Maru_Gujarat_Official_®
2.14K subscribers
2.25K photos
67 videos
2.07K files
398 links
MARU_GUJARAT_OFFICIAL_®
MANAGE BY: @bhavindabhi7878
Govt job update
LRD, GPSC, UPSC, GSSSB, GPSSB, SSC, RRB, NEET, UGCNET, GSET, TET-TAT, IBPS,SPIPA,GSRTC
Update:
https://telegram.dog/maru_gujarat_official_1
Old papers:
https://telegram.dog/all_old_paper
Download Telegram
🔷 દેશમાં સૌ પ્રથમવાર જામનગર ખાતે તા. 03 થી 05 જાન્યુઆરી, 2025 દરમિયાન ‘દરિયાકાંઠાના- કિચડીયા પક્ષી’ ગણતરી-સેન્સસ યોજાશે

🔷 મરીન નેશનલ પાર્ક-મરીન સેન્ચુરી વિસ્તારમાં આશરે 300થી વધારે પ્રજાતિના સ્થાનિક-યાયાવર પક્ષીઓનું રહેઠાણ

🔷 વન વિભાગ તેમજ બર્ડ કન્ઝર્વેશન સોસાયટીના સંયુક્ત ઉપક્રમે ગણતરી-સેન્સસ પ્રક્રિયા યોજવામાં આવશે

🔷 ઓખાથી નવલખી સુધી અંદાજીત 170 કિ.મી. લાંબા દરિયાકિનારા ઉપર ખાસ પસંદ કરાયેલા સ્થળોનો સમાવેશ
👍1
મુખ્યમંત્રી ગૌમાતા પોષણ યોજના અંતર્ગત રાજ્યની વધુ 33 ગૌશાળા/પાંજરાપોળને ₹19.50 કરોડની પશુ નિભાવ સહાય ચૂકવવામાં આવી...
🌼 10 લાખથી વધુ ફૂલ,
50થી વધુ ફૂલોની પ્રજાતી,
30થી વધુ સ્કલ્પચર...

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના વરદ્હસ્તે સાબરમતી રિવરફ્રન્ટ ખાતે આયોજિત ‘અમદાવાદ ઇન્ટરનેશનલ ફ્લાવર શૉ 2025’ને પ્રજાજનો માટે ખુલ્લો મુકવામાં આવ્યો...

🪷 ફ્લાવર શૉના આકર્ષણો :

🌻 ભારતીય સંસ્કૃતિ અને પ્રકૃતિની સુંદરતાની મહેકને પ્રસારવતા આ વખતના ફ્લાવર શૉમાં ઓલિમ્પિક 2036ની યજમાની, ગાંધીજીના ત્રણ વાંદરા, વસુધૈવ કુટુંબકમ - ધ યુનિટી બ્લોસમ, મિશન થ્રી મિલિયન ટ્રીઝ - એક પેડ મા કે નામ, ભારતની આર્થિક વૃદ્ધિ, વિકાસ અને હરિયાળા ભવિષ્યને દર્શાવતી સિમ્બોલિક પ્રતિમાઓ, વિવિધતામાં એકતા તેમજ વિવિધતા સાથે સસ્ટેનિબિલિટીને પ્રદર્શિત કરતા વિભિન્ન પ્રદર્શનોની ઝાંખીઓ જોવા મળશે...

🤳ફ્લાવર શૉમાં ક્યુઆર કોડ સ્કેન કરી વિવિધ ફૂલો તેમજ સ્કલ્પચર વિષેની માહિતી મેળવી શકાશે...
👍1
#GPSC_STI_PAK
📌4 Questions have been cancelled.
(4 પ્રશ્નો રદ કરવામાં આવ્યા છે.)
📌Counting of your score as of now:
ગુણભાર હવે
📌For every right answer = 1.02
દરેક સાચા પ્રશ્નના જવાબના 1.02 માર્કસ ગણાશે.
📌For every wrong answer = -0.306
દરેક ખોટા પ્રશ્નએ -0.306 માર્ક્સ બાદ થશે.
👍2
GSSSB CHAIRMAN MSG

IAS TUSHAR DHOLAKIYA
⚽️ સંતોષ ટ્રોફી 2024 ⚽️

☑️ ફૂટબોલ ક્ષેત્ર સાથે સંકળાયેલ.

☑️ આવૃત્તિ :- 78

☑️ ફાઇનલ :- બાલયોગી સ્ટેડિયમ, હૈદરાબાદ

☑️ વિજેતા :- બંગાળ (કેરળને હરાવીને) 33મી વખત વિજેતા.

☑️ પીટર થંગરાજ :- પ્લેયર ઓફ ધ સીરીઝ