Maru_Gujarat_Official_®
2.14K subscribers
2.25K photos
67 videos
2.07K files
398 links
MARU_GUJARAT_OFFICIAL_®
MANAGE BY: @bhavindabhi7878
Govt job update
LRD, GPSC, UPSC, GSSSB, GPSSB, SSC, RRB, NEET, UGCNET, GSET, TET-TAT, IBPS,SPIPA,GSRTC
Update:
https://telegram.dog/maru_gujarat_official_1
Old papers:
https://telegram.dog/all_old_paper
Download Telegram
🏠 ઇન્દોર 🏠

☑️ ઇન્દોર વિશ્વનું પ્રથમ ઉર્જા સાક્ષર શહેર બનવા માટે તૈયાર.

☑️ આ માટે 100 દિવસનું ‘જળવાયું મિશન’ શરૂ કર્યું.

☑️ આ મિશનમાં મદદ કરનાર :- એનર્જી સ્વરાજ ફાઉન્ડેશન
👍2
🌐𝟑/𝟏/𝟐𝟎𝟐𝟓 𝐂𝐔𝐑𝐑𝐄𝐍𝐓 𝐀𝐅𝐅𝐀𝐈𝐑𝐒 𝐇𝐄𝐀𝐃𝐋𝐈𝐍𝐄𝐒 🌐

તાજેતરમાં કયા દેશે વિશ્વની સૌથી ઝડપી હાઈ સ્પીડ ટ્રેન CR450 પ્રોટોટાઈપ લોન્ચ કરી છે?
➡️ ચીન

કઈ સંસ્થાએ પીડારહિત ઇન્જેક્શન માટે સોય - મુક્ત શોક સિરીંજ વિકસાવી છે.?
➡️ IIT બોમ્બે

સમાચારમાં જોવા મળેલ વિવાદ સે વિશ્વાસ યોજના કયા ક્ષેત્ર સાથે સંકળાયેલ છે ?
➡️ કરવેરા

સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સ ના નવા ડિરેક્ટર જનરલ તરીકે કોની નિમણુક કરવામાં આવી છે?
➡️ વિતુલ કુમાર

કયા રાજ્યએ સિનિયર નેશનલ મેન્સ હેન્ડબોલ ચેમ્પિયનશિપ 2024 ના ખિતાબ જીત્યો છે ?
➡️ કેરળ

તાજેતરમાં તમામ સાત (7) ખંડોમાં સૌથી વધુ શિખરો સરના સૌથી નાની વયની મહિલા કોણ બની છે ?
➡️ કામ્યા કાર્તિકેયન

ડીબીએસ બેન્ક ઇન્ડિયા ના સી.ઓ CEO તરીકે કોની નિમણુક કરવામાં આવી છે?
➡️ રજત વર્મા

ISROનું sPaDeX મિશન કઈ ટેકનોલોજીનું પ્રદર્શન કરવાનું છે?
➡️ અવકાશમાં સેટેલાઈટ ડોકીંગ અને અનડોકિંગ

કામ્યા કાર્તિકેયને સેવન સમિટ ચેલેન્જ પૂર્ણ કરવા માટે કયા પર્વતની ટોચ પર ચઢી હતી ?
➡️ માઉન્ટ વિન્સન

કયા દિવસે અઢારમાં હાથી અને પ્રવાસન મહોત્સવ નું આયોજન કર્યું હતું ?
➡️ નેપાળ

કયા દેશે વર્લ્ડ ઓડિયો વિઝ્યુઅલ એન્ટરટેઇનમેન્ટ સમિટ 2025નું યજમાન છે?
➡️ ભારત

ઓઇલ ટેન્કર વોલ્ગોનેફ્ટ 212 ના વિભાજનને કારણે કાળા સમુદ્રમાં મોટા તેલના પ્રસારણને કારણે કયા દેશે કટોકટી જાહેર કરી ?
➡️ રશિયા

27 ડિસેમ્બર 2024 ના રોજ મેલબોર્ન ક્રિકેટ ક્લબ (MCC) ની માનપદ સભ્યપદ કોને આપવામાં આવી ?
➡️ સચિન તેંડુલકર

ઈન્ડોનેશિયાની ઇરેન સુકંદર ને હરાવીને તેણીનું બીજું વિમેન્સ વર્લ્ડ રેપિડ એન્ડ બિલ્ટઝ ચેસ ટાઇટલ કોણે જીત્યું ?
➡️ કોનેરુ હમ્પી

નવી દિલ્હીમાં પ્રગતિ બેઠકની 45 મી આવૃત્તિ કોની અધ્યક્ષતામાં યોજાઇ હતી?
➡️ વડાપ્રધાન નરેન્દ્ર મોદી

તાજેતરમાં સમાચારમાં જોવા મળેલ હેલિકોબેકટર પાયલોરી કેવા પ્રકારનું પેથોજન છે ?
➡️ બેક્ટેરિયલ
👍1
🏅 ખેલ રત્ન પુરસ્કાર
1. ડી. ગૂકેશ - ચેસ
2. હરમનપ્રિત સિંઘ - હોકી
3. પ્રવીણ કુમાર - પેરા એથલેટિક્સ
4. મનુ ભાખર - શૂટિંગ
🟠અર્જુન અને દ્રોણાચાર્ય પુરસ્કારથી
સન્માનિત રમતવીરો
ફૂલોની મહેકને માણવાનો અવસર...🌸

🌼 10 લાખથી વધુ ફૂલોની શોભાથી સજ્જ ‘અમદાવાદ ઇન્ટરનેશનલ ફ્લાવર શૉ 2025’ આપ સૌને આવકારી રહ્યો છે...

ટિકિટ બુકિંગ માટેની લિંક : https://riverfrontparktickets.com/fs/
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે અમદાવાદ ખાતે આયોજિત CREDAI GUJCON પ્રોપર્ટી શૉનું ગૃહ રાજ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવી, રિયલ એસ્ટેટ ક્ષેત્રના અગ્રણીઓ તેમજ અન્ય મહાનુભાવોની ઉપસ્થિતિમાં ઉદ્ઘાટન કર્યું...

CREDAIની CSR પહેલનો શુભારંભ; CEPT યુનિવર્સિટી અને CREDAI વચ્ચે પ્લમ્બર, ઇલેક્ટ્રિશન જેવા કૌશલ્યવર્ધનને લગતા અભ્યાસક્રમ શરૂ કરવા માટેના MoU
👍1
SCAN_N_03012025173831_001 (1).pdf
1.9 MB
મહેસુલ વિભાગ હેઠળ કલેકટર કચેરીના કારકુનની ખાલી જગ્યાઓ આઉટસોર્સથી ભરવા બાબત
💔2
IN-PTDT-82-100-202425.pdf
118.4 KB
IMPORTANT NOTICE REGARDING PRELIMINARY EXAM DATES FOR ADVT. NO. 82/2024-25 TO 100/2024-25
સમગ્ર ભારતમાં દૈનિક 75 હજારથી વધુ ઓનલાઇન ટિકિટ બુકિંગ સાથે ગુજરાત એસ.ટી નિગમ પ્રથમ ક્રમે...
સાયબર હુમલાના મામલે અમેરિકા પ્રથમ અને ત્યાર બાદ ભારત બીજા ક્રમે.
મહિલા કબડ્ડી વર્લ્ડ કપ 2025 ભારતના કયા રાજ્યમાં યોજાશે ?
Anonymous Quiz
14%
ઓડિશા
48%
હરિયાણા
23%
ઉતરપ્રદેશ
14%
બિહાર