સામાન્ય જ્ઞાન
1.47K subscribers
243 photos
1 video
7 files
593 links
સામાન્ય જ્ઞાન
Download Telegram
●કયા દેશના કેપિટલ સિટીમાં પિંક સિટી જયપુરને યુનેસ્કોએ વિશ્વ હેરિટેજ સ્થળ જાહેર કર્યું હતું
*અઝરબેજાનના પાટનગર 'બાકુ' ખાતે*

●કયા આર્ટિકલ અનુસાર બંધારણમાં રાજ્યપાલને રાજ્યમાં વટહુકમની સત્તા મળે છે
*આર્ટિકલ-153*

●CRPF અગાઉ કઈ પોલીસ તરીકે ઓળખાતી હતી
*ક્રાઉન રિપ્રેઝન્ટેટિવ પોલીસ*

●નૌકાદળના કયા પૂર્વ વડાએ પૂર્વ વડાપ્રધાન અટલબિહારી વાજપેયી સંબંધે પુસ્તક લખ્યું છે
*એડમિરલ સુશીલકુમાર*

●ભારતીય રેલવેની 'વંદે માતરમ' એક્સપ્રેસ કયા સ્ટેશનો વચ્ચે શરૂ કરાઇ છે
*નવી દિલ્હીથી જમ્મુ કાશ્મીરના 'કટરા' વચ્ચે*

●5મી ધર્મ ધમ્મ પરિષદ 2019માં ક્યાં યોજાઈ હતી
*બિહારના 'રાજગીર'માં*

●તાજમહેલને ખૂબસુરત બનાવનારા કયા મારબલને હેરિટેજ સૂચિમાં સ્થાન મળ્યું છે
*રાજસ્થાનના મકરાણા મારબલને*

●ઉપરાષ્ટ્રપતિ વેંકૈયા નાયડુએ 2019માં કયા આધ્યાત્મિક પુસ્તકનું વિમોચન કર્યું છે
*વિવેકદિપીની*

●આંતરરાષ્ટ્રીય ગીતા જયંતી મહોત્સવ 3 થી 8 ડિસેમ્બર દરમિયાન ક્યાં યોજાવાનો છે
*હરિયાણા-કુરુક્ષેત્ર*

●મહેમુદ ગઝનીના પિતાનું નામ શું હતું
*સુબુક્તિગીન ગઝની*

●ભારતની પ્રથમ ડ્રેગન વૃક્ષ પ્રજાતિ તાજેતરમાં ક્યાંથી મળી આવી
*આસામ રાજ્યમાં*

●દેશનું સર્વપ્રથમ કચરા કાફે ક્યાં શરૂ થયેલ છે
*છત્તીસગઢના અંબિકાપુરમાં*

●દેશનો સર્વપ્રથમ નોન મુગલ શાસક શેરશાહ સૂરીનો જન્મ ક્યાં થયો હતો
*સસારામ-બિહાર*

https://t.me/jnrlgk

https://t.me/gyan_ki_duniya

💥રણધીર💥
*🔥CURRENT🔥*

*🗞Date:-20/11/2019🗞👇🏻*

●ઈન્દિરા ગાંધી શાંતિ પારિતોષિક-2019 કોણે અપાશે
*પ્રસિદ્ધ પ્રકૃતિ વિજ્ઞાની સર ડેવિડ એટનબરો*
*તેઓ છેલ્લા પાંચ દાયકાથી જીવજંતુ પર કામ કરી રહ્યા છે*

●આંતરરાષ્ટ્રીય પુરુષ દિવસ ક્યારે મનાવાય છે
*19 નવેમ્બર*

●દેશની 2021ની વસતી ગણતરી કેટલી ભાષામાં થશે
*16 ભાષામાં*
*વસતી ગણતરી માટે 8754.23 કરોડ મંજુર કરાયા*

●શૂટિંગ વર્લ્ડકપ ફાઇનલ્સ ઇવેન્ટનો પ્રારંભ ક્યાં થયો
*ચીનના પુતિયાનમાં*

●વન-ડે અને ટી-20માં કયા બોલનો ઉપયોગ કરવામાં આવે છે
*કુકાબુરા કંપનીનો*

●ટેસ્ટ મેચમાં કયા ત્રણ પ્રકારના બોલનો ઉપયોગ કરવામાં આવે છે
*ડ્યુક, એસજી અને કુકાબુરા*

●ઓસ્ટ્રેલિયાના કયા વિસ્તારના જંગલોમાં છેલ્લા ઘણા સમયથી આગ લાગી છે
*ન્યુ સાઉથ વેલ્સ અને ક્વિન્સલેન્ડ*

●રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ કેટલા લાખ કરોડ રૂપિયાનું માર્કેટ કેપ પાર કરનાર દેશની પ્રથમ કંપની બની
*૱9.75 લાખ કરોડ રૂપિયા*

●હાલમાં ટી-10 મેચમાં સર્વાધિક વ્યક્તિગત રન સ્કોરનો રેકોર્ડ કોણે કર્યો
*ઓસ્ટ્રેલિયાના ક્રિસ લિન(30 બોલમાં 91 રન)*

●2020ના ગણતંત્ર દિવસ પર ભારતના મુખ્ય અતિથિ તરીકે કોણ આવશે
*બ્રાઝિલના રાષ્ટ્રપતિ જૈર બાલ્સોનારો*

●2019નો વિશ્વ કબડ્ડી કપ ક્યાં રમાશે
*પંજાબ*

●ABLF (એશિયન બિઝનેસ લીડરશીપ ફોરમ) લાઈફટાઈમ એચિવમેન્ટ એવોર્ડ કોણે આપવામાં આવ્યો
*ડૉ.સાયરન પુનાવાલા*

●હાલમાં ભારતે કયા દેશ સાથે ટ્રાઈ સર્વિસ યુદ્ધ અભ્યાસ (સેનાની ત્રણેય પાંખનો અભ્યાસ) કર્યો
*અમેરિકા*

●બિઝનેસ માટે લાંચ આપવાની બાબતમાં કયો દેશ પહેલા નંબર પર આવ્યો
*બાંગ્લાદેશ*

●ફુજો ચાઈના ઓપન ટાઈટલના વિજેતા કોણ બન્યા
*બાંગ્લાદેશના બેડમિન્ટન પ્લેયર કેન્તો મોમોતા*

●તાજેતરમાં US સ્પેસ એજન્સી નાસાએ પ્રથમ પ્રાયોગિક ઇલેક્ટ્રિક વિમાનનું અનાવરણ કર્યું.આ વિમાનનું નામ શું છે
*એક્સ-55 'મેક્સવેલ'*

●નાસાના વૈજ્ઞાનિકોએ તાજેતરમાં ન્યુટ્રોન સ્ટાર ઇન્ટિરિયર કંપોઝિશન એક્સપ્લોરર (NICER) દ્વારા બાહ્ય અવકાશમાં એક વિશાળ એક્સ-રે વિસ્ફોટ શોધી કાઢ્યો છે.

●ઈરાનના કયા પ્રાંતમાં 53 અબજ બેરલ તેલનો ભંડાર મળી આવ્યો છે
*ખુઝેસ્તાન*

●વર્લ્ડ ઇકોનોમિક ફોરમની 50મી વાર્ષિક બેઠક જાન્યુઆરી 2020માં ક્યાં યોજાશે
*સ્વિટ્ઝર્લેન્ડના દાવોસમાં*

●USની કઈ યુનિવર્સિટીએ આનુવંશિક પરીક્ષણ માટે દિલ્હીની એઇમ્સ અને મનિપાલની કસ્તુરબા મેડિકલ કોલેજ સાથે ભાગીદારી કરી
*મિશિગન યુનિવર્સિટી*

●વિશ્વના પ્રથમ CNG બંદર ટર્મિનલનું નિર્માણ ગુજરાતમાં ક્યાં કરવામાં આવશે
*ભાવનગર બંદર પર*

●ભારતીય મહિલા અંડર-17 હોકી ટીમના કોચનો પદભાર કોણે સંભાળ્યો
*સ્વીડનના થોમસ ડેનરબી*

●પોલેન્ડના એક ગામમાં વૈજ્ઞાનિકોએ કયા જુરાસિક દરિયાઈ શિકારી જીવના દુર્લભ વિશાળ હાડકાં મળી આવ્યા
*પ્લેયોસોર*

●સંરક્ષણ ક્ષેત્રે ઉત્કૃષ્ટ કામગીરી બદલ જ્યોર્જ શાલલર લાઈફટાઈમ એવોર્ડથી કોણે નવાજવામાં આવ્યા
*વન્યપ્રાણી જીવ વિજ્ઞાની ડૉ. કે.ઉલ્લાસ કારંથને*

●ABLF ગ્લોબલ એશિયન એવોર્ડ-2019 થી કોણે સન્માનિત કરવામાં આવ્યા
*આદિત્ય બિરલા ગ્રુપના અધ્યક્ષ કુમાર મંગલમ બિરલાને*

●ભારતના પૂર્વ મુખ્ય ચૂંટણી કમિશનર ટી.એન.શેષનનું અવસાન.તેમના વિશે👇🏻
*1969માં તેઓ અણુ એનર્જી આયોગના સચિવ તરીકે નિયુક્ત થયા*
*1972 થી 1976ની વચ્ચે અવકાશ વિભાગના સંયુક્ત સચિવ હતા*
*1988માં સંરક્ષણ મંત્રાલયમાં સચિવ બન્યા*
*1989માં તેઓ દેશના 18મા કેબિનેટ સચિવ હતા*
*12 ડિસેમ્બર, 1990 થી 11 ડિસેમ્બર,1996 સુધી દેશના 10મા મુખ્ય ચૂંટણી કમિશનર બન્યા*

●હાલમાં ધ્રુપદ ગાયક રમાકાંત ગુંડેચાનું નિધન થયું. તેમને ભોપાલમાં કઈ સંસ્થાની સ્થાપના કરી હતી
*ગુરુકુલ ધ્રુપદ સંસ્થા*

●વાઈલ્ડલાઈફ SOS ભારતમાં પહેલું હાથી મેમોરિયલ ક્યાં સ્થાપશે
*ઉત્તરપ્રદેશના મથુરામાં*

●ઓડિશાના મુખ્ય પ્રધાન નવીન પટનાયકે કોના નામે અંગદાન માટે પ્રોત્સાહિત કરવા માટે 'સૂરજ એવોર્ડ' સ્થાપવાનો નિર્ણય કર્યો
*સૂરજ સેઠી*

●14 નવેમ્બરે ચિલ્ડ્રન ડે નિમિત્તે આસામના ચાઈલ્ડ રાઈટ્સ પ્રોટેકશન કમિશને કઈ એપ શરૂ કરી
*શિશુ સુરક્ષા*

*👆🏾🗞Newspaper Current🗞👆🏾*

https://t.me/jnrlgk

https://t.me/gyan_ki_duniya

💥રણધીર💥
*🔥CURRENT🔥*

*🗞Date:-21/11/2019🗞👇🏻*

●21 નવેમ્બરવર્લ્ડ ટેલિવિઝન ડે

●50મો ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ ગોવામાં યોજાયો.આ ફેસ્ટિવલમાં અમિતાભ બચ્ચનના હસ્તે કયા અભિનેતાને આઇકોન ઓફ ધ યર એવોર્ડ અપાયો
*રજનીકાંત*

●વર્ષ 2021માં થનારી વસતી ગણતરી કેટલામી છે
*1872 થી સળંગ ગણીએ તો 16મી અને આઝાદી પછીની 8મી વસતી ગણતરી*

●નવ વાર રિસાયકલ થાય એવા પેકેજીંગ મટીરીયલનો વિશ્વનો સૌપ્રથમ પ્લાન્ટ ક્યાં શરૂ થયો
*અમદાવાદ જિલ્લાના સાણંદ તાલુકાના મોરૈયા ગામમાં*
*ઓસ્ટ્રીયાની કંપની કોન્સ્ટેન્ટીઆ ફ્લેકસીબલ્સ નામની કંપની દ્વારા*

●ફોર્ચ્યુને 2019ના ટોપ CEO ની યાદી જારી કરી. એમાં ફોર્ચ્યુન બિઝનેસ પર્સન ઓફ ધ યર કોણ બન્યા
*માઈક્રોસોફ્ટના ભારતીય મૂળના CEO સત્ય નડેલા*
*અજય બાંગા અને જયશ્રી ઉલ્લાલ પણ ટોપ-20માં સામેલ*

●શ્રીલંકાના નવા બનેલા રાષ્ટ્રપતિ ગોતબાયા રાજપકસાએ કોણે વડાપ્રધાન બનાવ્યા
*પોતાના ભાઈ મહિંદા રાજપકસાને*

●ભારતે હાલમાં પરમાણુ ક્ષમતા ધરાવતી અને સર્ફેસ ટુ સર્ફેસ પ્રહાર કરતી કઈ મિસાઈલનું સફળ પરીક્ષણ કર્યું
*પૃથ્વી-2*
*ઓડિશા ખાતે પરીક્ષણ કર્યું*
*300 કિમી. સુધી પ્રહાર કરવા સક્ષમ*

●ભારત અમેરિકા પાસેથી કઈ ગન ખરીદશે
*MK-45*

●બ્યુરો ઓફ ઇન્ડિયન સ્ટાન્ડર્ડ દ્વારા તૈયાર કરવામાં આવેલા રેન્કિંગ મુજબ ટોપ વોટર રેન્કિંગમાં દેશભરમાં કયું શહેર પ્રથમ નંબર પર આવ્યું
*મુંબઈ*
*દિલ્હી સૌથી છેલ્લા ક્રમે*

●દુબઈમાં યોજાયેલી વિશ્વ પેરા એથ્લેટિક ચેમ્પિયનશિપમાં ભારત કેટલામાં ક્રમે રહ્યું
*24મા*
*દિવ્યાંગ ખેલાડીઓએ 9 ગોલ્ડ મેડલ જીત્યા*

●ઇન્ડોનેશિયા ઓપન ચેમ્પિયનશિપનું ટાઈટલ કોણે જીત્યું
*સુરતના ટેબલ ટેનિસ ખેલાડી હરમીત દેસાઈએ*

●સ્પેનના ફૂટબોલર ડેવિડ વિલાએ ફુટબોલમાંથી સંન્યાસ લીધો.તેઓ કયા દેશ તરફથી રમતા હતા
*જાપાનના વેસલ કોબેમાંથી*

●હાલમાં અમ્પાયર અમિશ સાહિબાએ નિવૃત્તિ લીધી.તેઓ કયા રાજ્યના છે
*ગુજરાત*
*તેમને વર્ષ 2000માં રાજકોટ ખાતે ભારત-ઝિમ્બાબ્વે મેચમાં અમ્પાયરિંગમાં પદાર્પણ કર્યું હતું*

●હાલમાં નવા નિમાયેલા સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશ એસ.એ.બોબડેનો જન્મ ક્યાં થયો હતો
*24 એપ્રિલ, 1956માં નાગપુરમાં*
*2012માં તેમને મધ્યપ્રદેશ હાઈકોર્ટના ચીફ જસ્ટિસ તરીકે નિયુક્ત કરાયા હતા*

●ભારતીય પોષણ કૃષિ કોષ કોણે લોન્ચ કર્યું
*બિલ ગેટ્સ*

●સૂક્ષ્મ સિંચાઈ માટે નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલે GGRC ની કઈ વેબસાઈટ લોન્ચ કરી
*http://khedut.ggrc.co.in*
*મોબાઈલ નંબર 97633 22211નું પણ લોન્ચિંગ કર્યું*

*👆🏾🗞Newspaper Current🗞👆🏾*

https://t.me/jnrlgk

https://t.me/gyan_ki_duniya

💥રણધીર💥
@gyaanganga
પ્રશ્ન જવાબ

1. પ્રાચીન સમયથી ભારત અને યુરોપ વચ્ચેના વેપારમાર્ગનું મુખ્ય કેન્દ્ર કયુ હતું

કોન્સ્ટેન્ટીનોપલ

2. 'કેપ ઓફ ગુડ હોપ' ભુશિરની શોધ કોને કરી

બાર્થોલોમ્યુ ડાયઝે

3. વાસકો-દ-ગામા કયા દેશનો વતની હતો

પોર્ટુગલ

4. ભારત આવવાનો જળમાર્ગ કોને શોધ્યો

કોલંબસે

5. વાસકો-દ-ગામાએ ભારત આવવાના જળમાર્ગની શોધ ક્યારે કરી

ઇ.સ.1498

6.કયા યુદ્ધથી ભારતમાં અંગ્રેજ સત્તાની શરૂઆત થઈ

પ્લાસીના

7.કયા અંગ્રેજ ગવર્નર જનરલે તટસ્થતાની નીતિ અપનાવી

સર જ્હોન શૉરની

8. સૌપ્રથમ સહાયકારી યોજના કોને સ્વીકારી

નિઝામે

9. કઈ યોજના મીઠા ઝેર સમાન હતી

સહાયકારી યોજના

10. ઉદાર ગવર્નર જનરલ તરીકે કોની ગણના થાય છે

વિલિયમ બેન્ટિકની

11. ભારતમાં જાહેર બાંધકામ ખાતાની સ્થાપના કોના સમયમાં થઈ

ડેલહાઉસીના

12. કંપનીની કઈ નીતિથી ભારતનો ખેડૂત પાયમાલ અને દેવાદાર બન્યો

અન્યાયી મહેસૂલનીતિથી

13. કોના પ્રયાસોથી ભારતમાં અંગ્રેજી ભાષા દ્વારા શિક્ષણ આપવાનો પ્રારંભ થયો

મેકોલેના

14. ભારતમાં સૌપ્રથમ યુનિવર્સિટીઓ કયાં શહેરોમાં શરૂ થઈ

મુંબઇ,ચેન્નઇ અને કોલકાતામાં

15. ભારતમાં મુંબઈ, ચેન્નઈ અને કોલકાતામાં યુનિવર્સિટીઓ કોની ભલામણથી શરૂ થઈ

ચાર્લ્સ વુડની
@gyaanganga

@gyaanganga
💥રણધીર ખાંટ💥
@gyaanganga
ચિંકારા અભયારણ્ય ગુજરાતના કયા જિલ્લામાં છે
*કચ્છ*

વેળાવદર નેશનલ પાર્ક કયા જિલ્લામાં આવેલ છે
*ભાવનગર*

ગુજરાતનું સૌથી મહત્વનું તેલક્ષેત્ર કયું
*અંકલેશ્વર*

કયા પાક માટે સુરત જાણીતું છે
*કેળા*

ઊંટના પ્રજનન માટે કચ્છનું કયું કેન્દ્ર જાણીતું છે
*ધારી*

કચ્છના કયા વિસ્તારમાં લિગ્નાઈટની ખાણ છે
*પાનધ્રો*

ગુજરાતમાં વિન્ડમિલ યોજના ક્યાં કાર્યરત છે
*માંડવી*

GNFCની હેડ ઓફીસ ક્યાં આવેલી છે
*ભરૂચ*

ગુજરાતનું કયું શહેર અકીકના પથ્થર માટે જાણીતું છે
*ખંભાત*

વેળાવદર અભયારણ્ય શાના માટે જાણીતું છે
*કાળિયાર*

ગુજરાતમાં ઘુડખર અભ્યારણ્ય ક્યાં આવેલું છે
*કચ્છનું નાનું રણ*

ઉત્તર ગુજરાત કયા કૃષિ પાક માટે વિશેષ જાણીતું છે
*ઇસબગુલ*

ગુજરાતમાં નર્મદા યોજનાનો શિલાન્યાસ કયા વર્ષમાં થયો
*1961*

ગુજરાતનો સૌથી મોટો વનસ્પતિ ઉદ્યાન ક્યાં આવેલો છે
*વઘઇ*

ગુજરાતમાં 'આદિવાસી સંશોધન કેન્દ્ર' ક્યાં આવેલું છે
*વડોદરા*

'મીઠી વીરડી' શાના પ્રોજેકટ માટેનું સ્થળ છે
*અણુઊર્જા વિધુતમથક*

ગુજરાતમાં મીઠી વીરડી ખાતે ચાલી રહેલી 'પરમાણુ વિજમથક'ની પ્રોજેકટ ક્યાં ખસેડી લેવાયો છે
*આંધ્રપ્રદેશ*

ગુજરાતને કેટલા એગ્રો ક્લાયમેન્ટ ઝોનમાં વહેંચવામાં આવ્યું છે
*આઠ*

ભારતમાં માત્ર ગુજરાતમાં ઉત્પાદિત થતું ખનીજ કયું છે
*અકીક*

મોઢેરાનું સૂર્યમંદિર કઈ નદીના કિનારે આવેલું છે
*પુષ્પાવતી*

રણના સૌથી ઊંચા ભાગને શુ કહે છે
*લાણાસરી*

પડખાઉ જમીન એટલે કેવી જમીન કહેવાય
*પર્વતીય જંગલોની જમીન*

વધુ દૂધ આપવા માટે પ્રખ્યાત વઢીયારી ભેંસ માટેનો 'વઢીયાર પ્રદેશ' ક્યાં આવેલો છે
*બનાસકાંઠા*

સૌરાષ્ટ્રનો ઉચ્ચપ્રદેશ કયા ખડકોનો બનેલો છે
*બેસાલ્ટ અગ્નિકૃત*

કૃષિ વિષયક બાયો ટેકનોલોજી માટેનું કેન્દ્ર ધરાવતી યુનિવર્સિટી ક્યાં છે
*આણંદ*

આકાશવાણી કેન્દ્રો પરથી રજૂ થતો કૃષિ વિષયક કાર્યક્રમ કયા નામે ઓળખાય છે
*ખેતી કરીએ ખંતથી*

દુધાળા પશુઓમાં કયા પ્રકારના રોગના લીધે ખેડૂતોને દૂધનું ઉત્પાદન ઓછું મળે છે
*મસ્ટાઈસ*

દેશની 'સોડાએશ'ની કુલ જરૂરિયાતના કેટલા ટકા ઉત્પાદન ગુજરાતમાં થાય છે
*95%*

ભારતમાં સૌપ્રથમ કેનાલ સોલાર પાવર પ્લાન્ટની સ્થાપના કયા જિલ્લામાં થઈ
*મહેસાણા*

જમીન સુધારણા કાર્યક્રમનું મુખ્ય હાર્દ શું છે
*ખેડે તેની જમીન*

ફ્લેમિંગો પક્ષીને ગુજરાતમાં કયા નામે ઓળખવામાં આવે છે
*સુરખાબ*

ગુહાઈ સિંચાઈ યોજના કયા જિલ્લામાં આવેલી છે
*સાબરકાંઠા*

ગુજરાતનો કયો પ્રદેશ સમુદ્રતળ કરતા પણ નીચો છે
*ઘેડ*

ગુજરાતમાં વણાકબોરી વિદ્યુતમથક કેવા પ્રકારનું છે
*લિગ્નાઈટ આધારિત*

ગુજરાતમાં મીઠું પકવવાની સૌથી મોટી ફેક્ટરી ક્યાં આવેલી છે
*મીઠાપુર*

ગુજરાતમાં સુરખાબ નગરની રચના ક્યાં થઈ છે
*કચ્છનું મોટું રણ*

'કૃષિજીવન' નામનું સામયિક કોના દ્વારા પ્રસિદ્ધ થાય છે
*GSFC*

ઘઉંના પાકમાં આવતા ગેરુ રોગના નિયંત્રણ માટે કઈ દવા વપરાય છે
*મેન્કોઝેબ*

વિશ્વના કેટલા ટકા હીરાનું કટિંગ્સ અને પોલીશિંગનું કાર્ય સુરતમાં થાય છે
*92%*

જેસોરની ટેકરીઓ કયા સ્થળોની વચ્ચે આવેલી છે
*દાંતા અને પાલનપુર*

ડેન્માર્કની મદદથી ગુજરાત સરકારે કયા જિલ્લામાં મોટું વિન્ડફાર્મ ઉભું કરેલું છે
*દેવભૂમિ દ્વારકા*

*ગુજરાતી વ્યાકરણ*

1.સાચી જોડણી શોધો.
A. સુનમૂન
B. સૂનમૂન
C. સુનમુન
D. શુનમુન

2.રૂઢિપ્રયોગનો સાચો અર્થ શોધો.

ઓછું આવવું

A. વધારે ન હોવું
B. ખુશ થવું
C. દુઃખ થવું
D. કરકસર કરવી

3.સંધિ જોડો.

સ + અંગ + ઉપ + અંગ

A. સંગોપાગ
B. સાંગોપાંગ
C. સંગોંપાંગ
D. સાંગઉપાંગ

4.વાછરડું જોયા વિના દૂધ દોહવા દેતી ગાય -
A. અવલી
B. કવલી
C. સાવલી
D. ઝાવલી

5.નીચે આપેલ શબ્દનો સમાસ ઓળખવો

નરસિંહ

A. તત્પુરુષ
B.ઉપપદ
C. કર્મધારય
D.દ્વંદ્વ

6.તળપદા શબ્દનું શિષ્ટરૂપ આપો.

ભાઠો

A.પથરો
B. ભાલ
C. દલાલી
D.કલેડું

7.અલંકાર જણાવો.

મારા ભાઈનું બારમું પતી ગયું.

A.ઉપમા
B. વ્યતિરેક
C.શ્લેષ
D.વ્યાજસ્તુતિ

8.સમાનાર્થી શબ્દ જણાવો.

શ્રુતિ-

A.શ્વેત
B. વેદ
C. શ્રમ
D. વિલાસી

9.શાર્દૂલવિક્રીડિત છંદનું બંધારણ-સૂત્ર કયું છે
A. જ સ જ સ ય લ ગા
B. ય મ ન સ ભ લ ગા
C.મ સ જ સ ત ત ગા
D.મ ર ભ ન ય ય ય

10.વિરોધાર્થી શબ્દ જણાવો.

મ્લાન

A.ભયભીત
B. નિરર્થક
C.પ્રફુલ્લ
D.નિરપેક્ષ

11. શબ્દસમૂહ માટે એક શબ્દ આપો.

'સ્વર પછી ઉચ્ચારાતો અનુનાસિક વર્ણ'

A.અનુસ્વર
B. અનુસ્વાર
C.સ્વરાનુનાસીક
D.સ્વરાનુનાસિક

12.નિપાત જણાવો.

બસ ગામ બહાર જ ઉભી રહી ગઈ.

A. જ
B. રહી
C. બસ
D. ગામ

13.વિશેષણ શોધો.

દરેકને એમના ઉપર અટલ શ્રદ્ધા હતી.

A. શ્રદ્ધા
B. અટલ
C. દરેક
D. ઉપર

14.'અઠે દ્વારકા' એટલે....

A.દ્વારકાની યાત્રા કરવી
B.અહીં જ દ્વારકા છે
C.દ્વારકા તરફ જવું
D.લાંબા વખત ધામા નાખવા

15.'અક્ષય લેશન કરે છે.'પ્રેરક વાક્ય બનાવો.

A.અક્ષયથી લેશન કરાય છે.
B. અક્ષય લેશન કરાવશે.
C.અક્ષય લેશન કરાવે છે.
D.અક્ષય લેશન કરશે.

16.સંધિ છૂટી પાડો.

લાભાલાભ

A.લાભ + લાભ
B. લાભ + અલાભ
C. લાભા + લાભ
D. એકેય નહીં

17.છંદ જણાવો.

મને બોલાવે ઓ ગિરિવર તણો મૌન શિખરો

A. પૃથ્વી
B. શિખરિણી
C. મંદાક્રાંતા
D.અનુષ્ટુપ

18.કર્તરિ વાક્યરચના શોધો.

A. મહારાજે તરત ભાણું તૈયાર કરાવ્યું
B. મહારાજે તરત ભાણું તૈયાર કરાવતા હતા
C. મહારાજે તરત ભાણું તૈયાર કરવું
D. મહારાજે તરત ભાણું તૈયાર કરતા હતા

19. મામાનું ઘર કેટલે દીવો બળે એટલે - કહેવતનો અર્થ

A. વખત આવે ખરેખર શું તેની ખબર પડી જવી
B. મામાને ઘેર મોજ મસ્તી
C. આંખોની સામે હોવું
D. ખૂબ જ નજીક હોવું

20. ઇન્દિરા પાણી રેડે છે. - કર્મણિ વાક્યરચના શોધો.

A. ઈન્દિરાને પાણી રેડવું છે.
B. ઇન્દિરા પાણી રેડાવે છે.
C. ઇન્દિરા પાણી રેડે
D. ઇન્દિરાથી પાણી રેડાય છે
1.Give past tense of 'seek'
A.seeked
B.sook
C.shake
D.sought

2.They.............the rebels in the market place.
A.hunged
B.hanged
C.hangs
D.none

3.Give opposite gender of : 'Monk'
A.Nun
B.prist
C.friar
D.monky

4.I am fast bowler,_____________?
A.amn't I ?
B.ain't I ?
C.are I ?
D.do I ?

5.Ramesh and I............ Neighbours.
A.am
B.is
C.be
D.are

6.Mahesh is .......... MD from ..........US university.
A.an,a
B.an,an
C.a,a
D.a,an

7.When you phoned, I .............. In the garden.
A.am working
B.was working
C.will be working
D.have been working

8.____________sugar is there in the bowl ?
A.How many
B. How much
C. How far
D.એકેય નહીં

9.Opposite gender of : 'Abbot'
A.Abbotress
B.Abbotess
C.Abbess
D.Abbotee

10. Make assertive sentence :
What an interesting story this is !

A. An interesting story this is.
B. This is interesting story.
C. This story is interesting
D. This is very interesting story

11.Select single word for the following phrase :

'Person who eats human flesh'

A.veteran
B.Cantabile
C. Cannibal
D.Trencherman

12.Change into passive voice :

They asked me my name.

A. My name is asked by them.
B. I asked my name by them.
C.I was asked my name by them.
D. I am asked my name by them.

13. The novelist and poet ...........Dead.
A.Are
B.were
C.is
D.have

14. Adjective form of enemy is.........
A. Enemity
B.enimical
C.inimical
D.enimic

15.Give plural form of 'man-servant'
A.man-servants
B.men-servant
C.men-servants
D.mans-servants

16. Make exclamatory sentence.

'It is a great pity'

A. What a pity !
B. What a great pity is it !
C. How pity is it !
D. How great it is !

17. Our freedom fighters had ................... many hardships.
A. born
B. borne
C. bourn
D. bourne

18. ; called...........
A. Comma
B. Colon
C. Semicolon
D. Inverted comma

19. This is a small ............. interesting story.
A.and
B.or
C.but
D.if

20. Ram asked me to keep this secret .................
A. In myself
B. As secret
C. Amongst us
D. Between us

21. He jumped ...........the river.
A.in
B.on
C.into
D.at

22._________bird in the hand is worth two in the bush.
A. A✔️
B. An
C. The
D. No article is required

23. Do you know who ............. TV.
A.inventor
B.invention
C.invented
D.invently

24. Walk fast...........you will miss the bus.
A.and
B.otherwise
C.but
D.so

25...............is Dwarika............ Somnath?
A. How far, from
B. How much, to
C. How, on
D. How long, to

*👆🏾અગાઉની સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં પૂછાયેલા પ્રશ્નો*

*🔥CURRENT🔥*

*🗞Date:-22-23/11/2019🗞👇🏻*

●2019માં ગુજરાત યુનિવર્સિટીનો કેટલામો સ્થાપના દિન ઉજવાશે
*71મો*

●ઉદ્યોગ ગૃહોને અપાતી વીજ શુલ્ક માફીની મંજૂરી ઓનલાઈન કેટલા કલાકમાં અપાશે
*24 કલાકમાં*
*હાલની પદ્ધતિમાં 6 માસ લાગતા હતા*
*ઉદ્યોગ શુલ્ક માફી આપનાર ગુજરાત દેશનું પ્રથમ રાજ્ય બન્યું*

●પ્રથમ ડે-નાઈટ ટેસ્ટ મેચ ક્યારે અને કયા બે દેશો વચ્ચે રમાઈ હતી
*2015માં ઓસ્ટ્રેલિયા અને ન્યૂઝીલેન્ડ વચ્ચે*

●તલાટીઓની ઓનલાઈન હાજરી પુરવાની એપ્લિકેશન
*ઈ-ટાસ*

●લેબનોનમાં વોટ્સએપ રાજકીય ક્રાંતિ ચાલી રહી છે.ત્યાં વોટ્સએપ યુઝરે દર મહિને કેટલા ડોલર ભરવા પડતા
*6 ડોલર*

●વિશ્વમાં સમાવેશક સમૃદ્ધિના આધારે નવો સુચકાંક રજૂ કરાયો.દુનિયાના 113 શહેરોને રેન્કિંગ આપવામાં આવ્યું. જેમાં ભારતના ત્રણ શહેરો કેટલામાં ક્રમે છે
*બેંગલુરુ 83મા, દિલ્હી 101મા અને મુંબઈ 107મા ક્રમે*
*પહેલા ક્રમે સ્વિત્ઝર્લેન્ડનું જ્યૂરિક, બીજા ક્રમે વિયેના અને ત્રીજા ક્રમે કોપનહેગન*

●ટેસ્ટ મેચમાં કેપ્ટન તરીકે સૌથી ફાસ્ટેસ્ટ 5000 રન કરનાર કયો ખેલાડી બન્યો
*ભારતીય ટીમનો કેપ્ટન વિરાટ કોહલી*
*53 ટેસ્ટ મેચની 86 ઇનિંગ્સમાં*
*ભારતનો આવી સિદ્ધિ મેળવનાર પ્રથમ કેપ્ટન*

●WHOએ 146 દેશોના 16 લાખ કિશોરોની સક્રિયતા અંગેનો અભ્યાસ કર્યો. જેમાં કયા દેશના કિશોરો સૌથી આળસુ છે
*દક્ષિણ કોરિયા*
*સૌથી સક્રિય કિશોરો બાંગ્લાદેશના*
*ભારત સક્રિયતામાં 7મા ક્રમે*

●ઈ-સિગારેટ પર પ્રતિબંધ માટેનો ખરડો લોકસભામાં રજૂ કરાયો.જેમાં વેચવા કે રાખવા બદલ કેવી સજાનો ઉલ્લેખ કરાયો છે
*3 વર્ષની જેલ અને 5 લાખ રૂપિયા દંડ*

●શહીદ નાયબ સુબેદાર ચુન્નીલાલના નામે જમ્મુ કાશ્મીરના કયા જિલ્લામાં પાર્ક બનાવાયો
*ડોડા જિલ્લામાં*

●ગ્રામીણ સ્તરે સ્વચ્છતાની બાબતે ગુજરાતને દેશમાં કયો નંબર મળ્યો
*ત્રીજો*
*પ્રથમ તમિલનાડુ અને હરિયાણા બીજા નંબરે*

●UN દ્વારા આફ્રિકા ઔદ્યોગિકરણ દિવસ ક્યારે મનાવામાં આવ્યો
*20મી નવેમ્બરે*

●કયા રાજયમાં વાઘની વસ્તીમાં વધારો થયો છે
*આંધ્રપ્રદેશ*
*આંધ્રપ્રદેશમાં 48 અને તેલંગણામાં 26 વાઘ જોવા મળ્યા*
*આંધ્રપ્રદેશમાં નાગાર્જુન સાગર શ્રીશૈલમ ટાઇગર રિઝર્વ વાઘનું રહેઠાણ છે*

●ફિફા અંડર-17 વર્લ્ડકપમાં કયો દેશ ચેમ્પિયન બન્યો
*બ્રાઝીલ*

●ભારતે પાકિસ્તાન સાથેની કઈ સેવાનો હાલમાં પુનઃપ્રારંભ કર્યો
*ટપાલ સેવા*

●કયો દેશ શિક્ષણમાં કેટલું વધુ રોકાણ કરે છે અને જીવન સ્તર કેટલું ગુણવત્તાપ્રદ હોય છે તેના આધારે વર્લ્ડ ટેલેન્ટ રેન્કિંગ આપવામાં આવ્યું. જેમાં પહેલા નંબરે કયો દેશ છે
*સ્વિટ્ઝર્લેન્ડ*
*આ યાદીમાં ભારત 59મા ક્રમે*

●NCEARએ ચાલુ નાણાકીય વર્ષમાં ભારતનો વિકાસદર કેટલા ટકા રહેવાનો અંદાજ બાંધ્યો છે
*4.9%*
*NCEARનું ફૂલ ફોર્મ:-નેશનલ કાઉન્સિલ ઓફ એપ્લોઈડ ઇકોનોમિક રિસર્ચ*
*NCEARનું વડું મથક:- દિલ્હી*
*હાલના અધ્યક્ષ:-નંદન નિલકેની*

●તાજેતરમાં જારી થયેલા રિપોર્ટમાં સડક દુર્ઘટનામાં એટલે કે દેશમાં સૌથી વધુ એક્સિડન્ટ કયા રાજયમાં થાય છે
*તમિલનાડુ*
*જો કે અકસ્માતને કારણે સૌથી વધુ મૃત્યુ ઉત્તર પ્રદેશમાં થાય છે*
*મહારાષ્ટ્ર બીજા ક્રમે*

●કયા રાજ્યની સરકારે દુલ્હનોને એક તોલા સોનું આપવાની યોજના મંજુર કરી છે
*આસામ*

●ભારત અને કતાર વચ્ચે સંયુકત નૌસેના અભ્યાસ યોજાયો હતો.તેનું નામ શું છે
*જાયર અલ બહ્ર*

●19 નવેમ્બરવિશ્વ શૌચાલય દિવસ

●ભારતીય સેનાએ સિંધુ સુદર્શન સૈન્ય અભ્યાસનું આયોજન ક્યાં કર્યું હતું
*રાજસ્થાન*

●કયા દેશે ટાઈફોઈડને નાથવા માટે વિશ્વમાં સૌપ્રથમ રસી શોધી કાઢી છે
*પાકિસ્તાને*
*પ્લસ પોઇન્ટ તો શત્રુનો પણ વખાણવો પડે😜*

●તાજેતરમાં યોજાયેલી 63મી રાષ્ટ્રીય શોટગન શૂટિંગ સ્પર્ધામાં શ્રેયાંસી સિંહ ગોલ્ડ મેડલ વિજેતા બની છે.તે ક્યાંની છે
*નવી દિલ્હી*

●પશ્ચિમ બંગાળમાં આવેલા દાર્જિલિંગની કઈ વસ્તુને જીઆઈ ટેગ આપવામાં આવ્યો
*ગ્રીન અને વ્હાઇટ ટી*
*GI નું ફૂલ ફોર્મ:-જિઓગ્રાફીકલ ઇન્ડિકેશન*
*હૈદરાબાદની સંસ્થા દ્વારા જીઆઈ ટેગ આપવામાં આવે છે*

●ઇન્ટરનેશનલ ચેરી બ્લોસમ ફેસ્ટિવલ-2019 કયા રાજયમાં યોજાયો હતો
*મેઘાલય*

●ઇન્ડિયન ઓશન રિમ એસોસિએશનમાં કયા બે દેશો જોડાશે
*ભારત અને ચીન*

●ડ્રાઇવિંગ સિટીઝ ઇન્ડેક્સમાં દેશનું કયું શહેર ટોચ પર આવ્યું
*મુંબઈ*

*👆🏾🗞Newspaper Current🗞👇🏻*

https://t.me/jnrlgk

https://t.me/gyan_ki_duniya

💥રણધીર💥
ભારત અને બાંગ્લાદેશ વચ્ચે ડે-નાઈટ ટેસ્ટના ઇતિહાસની 12મી મેચ રમશે.

પિંક બોલથી અત્યાર સુધીમાં 6 દેશમાં ટેસ્ટ રમાઈ ચુકી છે.ભારત સાતમો દેશ બનશે.

પહેલી ડે-નાઈટ ટેસ્ટ મેચની શરૂઆત 2015ની 27 મી નવેમ્બરે ઓસ્ટ્રેલિયા અને ન્યૂઝીલેન્ડ વચ્ચે એડીલેડ ઓવલ ખાતે રમાઈ હતી.જેમાં ઓસ્ટ્રેલિયા વિજય બન્યું હતું.
રોગો મુખ્યત્વે ફુગ,પ્રજીવ અને બેક્ટેરિયા તથા વાઈરસથી ફેલાય છે. તો આ રોગો માટે માત્ર એક સૂત્ર યાદ રાખો.

*🦟પ્રજીવથી ફેલાતા રોગો : મેમ*
મેલેરિયા
મરડો

*🐛બેક્ટેરિયાથી થતા રોગો : ધડ કોટા નફા*
ધનુર
ડિપ્થેરિયા
કોલેરા
ટાઇફોઇડ
ન્યુમોનિયા
ફાટી

*🐛વાઈરસથી થતા રોગો : ઓઅ શશી પોક*
ઓરી
અછબડા
શરદી
શીતળા
પોલિયો

*🐛ફૂગથી થતા રોગો*
દાદર
ખસ
ખરજવું
(આ ખંજવાળના રોગો છે (ચામડીના)
*🔥CURRENT🔥*

*🗞Date:-24/11/2019🗞👇🏻*

*●પટ્ટાભિ સીતારામૈયાનો જન્મ દિવસ*
જન્મ:- 24 નવેમ્બર, 1880
જન્મ સ્થળ:- આંધ્રપ્રદેશના નેલ્લોરમાં
નિધન :- 17 ડિસેમ્બર, 1959
1939માં પ્રચંડ લોકપ્રિયતા ધરાવતા સુભાષબાબુ સામે કોંગ્રેસ પ્રમુખ તરીકે પરાજય
પુસ્તકો :- ગાંધી અને ગાંધીવાદ, કોંગ્રેસનો ઈતિહાસ, ભારતીય રાષ્ટ્રવાદ, ભારતીય શિક્ષણ

●મહારાષ્ટ્રમાં મુખ્યમંત્રી પદે કોણે શપથ લીધા
*દેવેન્દ્ર ફડણવીસે*
*ડેપ્યુટી સીએમ પદે અજિત પવાર*

●વન-ડે મેચમાં સૌથી ઝડપી 50 રન (16 બોલમાં), 100 રન (31 બોલમાં) અને 150 રન (64 બોલમાં) કરવાનો રેકોર્ડ કોના નામે છે
*દક્ષિણ આફ્રિકાનો એબી ડીવિલિયર્સ*

●કમોસમી વરસાદથી પીડિત ગુજરાતના બધા ખેડૂતોને મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ કેટલા કરોડ રૂપિયાનું પેકેજ રજૂ કર્યું
*૱3795 કરોડ રૂપિયા*
*નુકસાન થયું હોય તેવા ખેડૂતોને 6800, અને નુકસાન નથી થયું તેમને 4000 ૱*

●ભારતીય ટીમ સતત કેટલી વખત ટેસ્ટ મેચમાં દાવ ડિકલેર કરનારો વિશ્વનો પ્રથમ દેશ બન્યો
*7 વખત*
*6 વખતનો ઈંગ્લેન્ડનો રેકોર્ડ તોડ્યો*

●સ્થાનિક ક્રિકેટરોને કોન્ટ્રાકટ આપનારું પહેલું રાજ્ય કયું બન્યું
*પંજાબ*

●500 કરોડના ખર્ચે શિવજીની 180 ફૂટ ઊંચી મૂર્તિ ક્યાં બનશે
*કંબોડિયા*

●રાષ્ટ્રપતિ ભવનમાં દેશના રાજ્યપાલો અને ઉપરાજ્યપાલોનું કેટલામું સંમેલન યોજાયું
*50મુ*

●હાલમાં કોના દ્વારા થયેલ સંશોધનમાં ધગ્ગર નદી હડપ્પા સભ્યતા પછીના કાળમાં પૌરાણિક સરસ્વતી નદી તરીકે ઓળખાઈ એવું તથ્ય સામે આવ્યું
*અમદાવાદની PRL અને IIT મુંબઈ દ્વારા સંયુક્તપણે થયેલ સંશોધનમાં*

*Extra*

*🏏પ્રથમ ભારતીય🏏*

રેડ બોલની ટેસ્ટમાં ભારત માટે સૌથી પહેલી સદી લાલા અમરનાથે ઈંગ્લેન્ડ સામે 1933-34માં સદી નોંધાવી હતી.

વન-ડે ઇન્ટરનેશનલમાં ભારત તરફથી સૌથી પહેલી સદી કપિલ દેવે ફટકારી હતી.

ટી20માં ભારત માટે સદી નોંધાવનાર સુરેશ રૈના પ્રથમ ક્રિકેટર છે.દક્ષિણ આફ્રિકા સામે સદી ફટકારી હતી.

વ્હાઇટ બોલથી રમાયેલી ડે-નાઈટ ટી20માં (2015માં દક્ષિણ આફ્રિકા સામે)રોહિત શર્મા ભારત તરફથી પ્રથમ સદી ફટકારી હતી.

ડે-નાઈટ વન-ડે ઇન્ટરનેશનલમાં સંજય માંજરેકરે ભારત માટે પ્રથમ સદી નોંધાવી હતી.

ટેસ્ટમાં પિંક બોલથી સદી નોંધાવનાર વિરાટ કોહલી ભારતનો પ્રથમ ક્રિકેટર બન્યો.

*👆🏾🗞Newspaper Current🗞👇🏻*

https://t.me/jnrlgk

https://t.me/gyan_ki_duniya

💥રણધીર💥
*🔥CURRENT🔥*

*🗞Date:-25/11/2019🗞👇🏻*

*દિન વિશેષ*

*●બેફામ : બરકત વિરાણી*

નામ :- બરકતઅલી ગુલામઅલી વિરાણી ઉર્ફે *બેફામ*
જન્મ :- 25 નવેમ્બર, 1923
જન્મ સ્થળ :- ભાવનગરના શિહોર તાલુકાના ધાંધડી ગામે
નિધન :- 2 જાન્યુઆરી, 1994
માનસર, ઘટા, પ્યાસ અને પરબ જેવા ગઝલ સંગ્રહો

"રડ્યા હતા સૌ "બેફામ" મુજ મૃત્યુ પર એ જ કારણથી, હતો મારો જ એ અવસરને મારી હાજરી ન હતી"

"તબીબો પાસેથી હું નીકળ્યો દિલની દવા લઈને જગત સામે જ ઊભું હતું દર્દો નવા લઈને"

*●કવિ કીર્તનકાર કરસનદાસ માણેક*
*જન્મ :- 25-11-1901માં કરાંચીમાં*
આલબેલ, મધ્યાહન, હરિના લોચનિયા, રામ તારો દીવડો - તેમના કાવ્ય સંગ્રહો છે.
તેમને 'નચિકેતા' સામાયિક ચલાવ્યું.

●ભારત સળંગ 4 મેચ ઇનિંગ્સથી જીતનારો દુનિયાનો કેટલામો દેશ બન્યો
*પ્રથમ*

●ભારતે ઘરઆંગણે સળંગ કેટલી ટેસ્ટ શ્રેણી જીતવાની સિદ્ધિ પ્રાપ્ત કરી
*12*

●નેશનલ ક્રાઈમ રેકોર્ડ બ્યુરોના જણાવ્યા મુજબ ભારતમાં દર કેટલી મિનિટે 1 વ્યક્તિ આત્મહત્યા કરે છે
* 4 મિનિટે*

●ટેસ્ટમાં બેવડી સદી ફટકારનાર ન્યૂઝીલેન્ડનો પહેલો વિકેટકીપર કોણ બન્યો
*વિજે વોટલિંગ*

●21 નવેમ્બરવર્લ્ડ ટેલિવિઝન ડે

●પીટા દ્વારા વિરાટ કોહલીને પર્સન ઓફ ધ યર જાહેર કરવામાં આવ્યો. પીટાનું ફુલફોર્મ શુ
*પીપલ ફોર ધ એથિકલ ટ્રીટમેન્ટ ઓફ એનિમલ્સ*

●બ્રાઝિલિયન ગ્રાં પ્રી ટાઈટલના વિજેતા કોણ બન્યા
*મેક્સ વર્સ્ટપ્પન*
*તેઓ બેલ્જિયમ-ડચ રેસિંગ ડ્રાઈવર છે*

●મધ્યપ્રદેશે તેના કેટલા શહેરોને વૈશ્વિક સ્તરના બનાવાની ઘોષણા કરી છે
*34*

●કલકત્તામાં થર્ડ અમ્પાયર મશીન ઇન્સ્ટોલ કરવામાં આવી છે. તે કયા રોગોનું ત્વરિત ડિટેક્શન કરશે
*ડેન્ગ્યુ, ટીબી અને સ્વાઈન ફલૂ*
*હાલ ચાર મશીન લગાવામાં આવી છે.તેને તબીબી ભાષામાં RT-PCR કહેવામાં આવે છે. તેનું ફૂલ ફોર્મ રિવર્સ ટ્રાન્સક્રીપ્શન પોલીમર ચેઇન રીએકશન થાય છે*

●મનુ ભાકર ISSF (ઇન્ટરનેશનલ શૂટિંગ સ્પોર્ટ્સ ફેડરેશન)ની મહિલા શૂટિંગ સ્પર્ધામાં ગોલ્ડ મેડલ વિજેતા બન્યા છે.તેઓ કયા રાજ્યના છે
*હરિયાણા (ઝજજર જિલ્લો)*
*તેમને માત્ર 17 વર્ષની ઉંમરે આંતરરાષ્ટ્રીય સિદ્ધિ હાંસલ કરી*

●તાજેતરમાં પાકિસ્તાને કઈ બેલેસ્ટિક મિસાઈલનું પરીક્ષણ કર્યું
*શાહીન-1*
*🙃પાકિસ્તાન પણ ખરો દેશ છે. IMF પાસેથી સહાય લાવીને આર્થિક વિકાસ પર ધ્યાન આપવાને બદલે શસ્ત્રોમાં પૈસા વેડફે છે*

●9 મી નવેમ્બરે કયો દિન મનાવામાં આવ્યો
*કાનૂની સેવા દિવસ*

●કયા રાજ્યની સરકાર દ્વારા ડીઝલ સંચાલિત રીક્ષા પર પ્રતિબંધ મુકવામાં આવ્યો
*બિહાર*

●ગોવામાં 50મો ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ ઓફ ઇન્ડિયા યોજાયો હતો. તેમાં ક્લોઝિંગ ફિલ્મ તરીકે કઈ ફિલ્મનું સિલેક્શન કરવામાં આવ્યું હતું
*માર્ધે એન્ડ હર મધર*

●કયા રાજ્યની સરકારે સરકારી સ્કૂલોમાં અંગ્રેજી માધ્યમ શરૂ કરવાની જાહેરાત કરી છે
*આંધ્રપ્રદેશ*

●નાસાએ સૌપ્રથમ ઇલેક્ટ્રિક હવાઈ જહાજનું અનાવરણ કર્યું હતું.

*🗞👆🏾Newspaper Current🗞👇🏻*

https://t.me/jnrlgk

https://t.me/gyan_ki_duniya

💥રણધીર💥
*🔥CURRENT🔥*

*🗞Date:-26/11/2019🗞👇🏻*

*●શ્વેત ક્રાંતિના જનક : વર્ગીસ કુરિયનનો જન્મદિવસ*
*જન્મ :-* 26 નવેમ્બર, 1921માં કેરળમાં કોઝીકોડ ખાતે
*નિધન:-* 9 સપ્ટેમ્બર, 2012
1949માં આણંદમાં ડેરી ઈજનેર તરીકે કાર્યરત થયા હતા.
"મિલ્કમેન ઓફ ઇન્ડિયા" તરીકે જાણીતા થયેલા.

●26 નવેમ્બરનેશનલ મિલ્ક ડે,ભારતના મિલ્કમેન ડૉ. વર્ગીસ કુરિયનની 98મી જન્મજયંતી

●26 નવેમ્બરબંધારણ દિવસ, દેશમાં લાગુ પાડ્યાને 70 વર્ષ પૂરા

●ઝી એન્ટરટેઇનમેન્ટ એન્ટરપ્રાઈઝીસના ચેરમેન પદેથી રાજીનામું આપનાર
*સુભાષચંદ્રા*

●સતત 32 ડેવિસ કપ મેચ જીતનાર વિશ્વનો પ્રથમ ખેલાડી કોણ બન્યો
*નડાલ*
*સ્પેન છઠ્ઠીવાર ચેમ્પિયન*

●અમદાવાદ શહેરના પોલીસ કમિશનર તરીકે કોની નિયુક્તિ કરવામાં આવી
*આશિષ ભાટિયા*

●સ્કોટીશ ઓપન (બેડમિન્ટન)માં કોણ ચેમ્પિયન બન્યું
*લક્ષ્ય સેન*

●ઓક્સફર્ડ યુનિવર્સિટીએ કયા શબ્દને વર્ડ ઓફ ધ યર ઘોષિત કર્યો
*ક્લાઈમેટ ઇમર્જન્સી*
*અર્થ:-આબોહવા કટોકટી*

●ક્રિકેટરો સાથે ક્રોન્ટ્રાક્ટ કરનારું પ્રથમ રાજ્ય કયું બન્યું
*ઉત્તરાખંડ*

●શબાના આઝમીની માતા જેમનું હાલમાં નિધન થયું
*શૌકત કૈફી*

●સ્વીડનની તરૂણ વયની પર્યાવરણ ચળવળકાર ગ્રેટા થનબર્ગને કયા પુરસ્કારથી સન્માનિત કરવામાં આવી
*આંતરરાષ્ટ્રીય બાળ શાંતિ પુરસ્કાર*

●મિસ્ટર યુનિવર્સનો તાજ પહેરનાર, આ ખિતાબ જીતનાર પ્રથમ ભારતીય કોણ બન્યું
*ચિત્રોસ નટસન*

●તાજેતરમાં એક શોર્ટ ડોક્યુમેન્ટરી ફિલ્મ 'શિખર સે પુકાર' ચર્ચામાં છે.તેનું નિર્દેશન કોના દ્વારા કરવામાં આવ્યું છે
*ગજેન્દ્રસિંહ શેખાવત*

●અમેરિકાએ ભારતને કઈ તોપ વેચવાનો નિર્ણય કર્યો છે
*એમકે-45*

●તાજેતરમાં ભારત અને ઉઝબેકિસ્તાન વચ્ચે સંયુક્ત સૈન્ય અભ્યાસ યોજાયો હતો. તેનું નામ શું હતું
*દસ્તલિક 2019*

●પેરિસ માસ્ટર્સ-2019નો ખિતાબ કોણે જીત્યો
*નોવાક જોકોવિચ*

●27મો એજૂથચન પુરસ્કાર કોણે આપવામાં આવ્યો
*પી.સચ્ચિદાનંદ*

●કયા દેશે નવો પૃથ્વી અવલોકન ઉપગ્રહ લોન્ચ કર્યો
*ચીને*

●અર્લી કરિયર રિસર્ચર ઓફ ધ યર એવોર્ડ કોણે આપવામાં આવ્યો
*નિરજ શર્મા*

●2019નો ઈટાલિયન ગોલ્ડન સેન્ડ એવોર્ડ કોણે આપવામાં આવ્યો
*સુદર્શન પટનાયક*

●ભારતે ડ્રેગન બોટ વિશ્વકપમાં કાંસ્ય પદક પ્રાપ્ત કર્યો.

*👆🏾🗞Newspaper Current🗞👇🏻*

https://t.me/jnrlgk

https://t.me/gyan_ki_duniya

💥રણધીર💥
રાજ્ય પુનર્ગઠન દ્વારા 1956માં કેટલા રાજ્યોની રચના કરાઈ હતી
*14*

આરંભિક બંધરણમાં કેટલી ભાષાઓને માન્ય ભાષાઓ ગણવામાં આવી હતી
*15*

અનુચ્છેદ 19 (F)માં આવેલ મિલકતનો અધિકાર ક્યારે નાબૂદ કરવામાં આવ્યો છે
*ઈ.સ.1979*

કઈ સાલમાં દિલ્હીને નેશનલ કેપિટલ ટેરીટેરી (રાષ્ટ્રીય પાટનગર પ્રદેશ) દરજ્જો અપાયો હતો
*ઈ.સ.1991*

સંસદીય સરકાર સૌપ્રથમ કયા દેશમાં વિકસિત થઈ હતી
*ઈંગ્લેન્ડ*

કઈ પ્રથા વિશ્વની સંસદીય પ્રણાલીને ભારતની ભેટ છે
*શૂન્યકાળ*

બંધારણનો "સુરક્ષા વાલ્વ" કોને કહેવાય છે
*ન્યાયપાલિકા (ન્યાયતંત્ર)*

ભારતના રાષ્ટ્રપતિનો હોદ્દો કયા દેશના હોદ્દાને મળતો આવે છે
*બ્રિટનના સમ્રાટ/રાણી*

ભારતમાં પ્રથમ બિનકોંગ્રેસી સરકાર કયા રાજયમાં સ્થાપવામાં આવી હતી
*કેરલ*

'ભારતરત્ન' સન્માનનું સ્થાન કોની બરાબર છે
*સંઘના મંત્રીમંડળના મંત્રી બરાબર*

ચૂંટણીમાં ઉભેલા ઉમેદવારની ડિપોઝિટ ક્યારે જપ્ત થાય છે
*કુલ મતના 1/6 મત ન મળે તો*

'મેન્ડેમસ' એટલે શું
*વ્યક્તિને કાયદા પ્રમાણે તેની સાર્વજનિક ફરજનું પાલન કરવાનો આદેશ*

બંધારણની કઈ કલમ હેઠળ ભારત સરકારે 'ભારતરત્ન' અને 'પદ્મશ્રી' ના ખિતાબો શરૂ કર્યા છે
*કલમ-18*

બંધારણીય સભાના કુલ સભ્યોમાં રજવાડામાંથી કેટલા સભ્યો હતા
*93*

રાષ્ટ્રપતિની ચૂંટણીનો વિવાદ બંધારણની કઈ કલમ હેઠળ ઉકેલવામાં આવે છે
*કલમ-71*

ભારતીય બંધારણ...........
*પરિવર્તનશીલ છે.*

બંધારણની કઈ કલમ નીચે ભારત સરકાર કે રાજ્ય સરકાર સામે કોર્ટમાં કેસ ચાલી શકે છે
*કલમ-32*

ભારતમાં સૌપ્રથમ દલિત મહિલા મુખ્યપ્રધાન કોણ બન્યું હતું
*માયાવતી*

ભારતના કયા રાજ્યમાં કોમન સિવિલ કોડ અસ્તિત્વમાં છે
*ગોવા*


મીનાક્ષી મંદિર કયા શહેરમાં છે
*મદુરાઈ*

'ધ ગાઈડ' પુસ્તકના લેખકનું નામ શું
*આર.કે.નારાયણન*

માઉથ ઓર્ગનની શોધ કોણે કરી હતી
*બુશમેન*

સ્વતંત્ર ભારતના પહેલા કાયદા પ્રધાન કોણ
*આંબેડકર*

કોલ્હાપુર અને બરોડા સંસ્થાનો મુંબઈ રાજ્યમાં ક્યારે વિલિન થયા
*1949*

દૂધનું પાશ્ચરાઈઝેશન કરવાથી તેમાંના કયા વિટામિનો નાશ પામે છે
*બી, સી*

'આઈ પ્લે' એ કોની આત્મકથા છે
*ગેરી કાસ્પારોવ*

દેડકો એ કેવું પ્રાણી છે
*ઉભયજીવી*

*નવલકથાકાર અને નવલકથા*

★મહાત્મા ગાંધીમાય એક્સપેરિમેન્ટ વિથ ધ ટ્રુથ

★આર.કે.નારાયણધ ગાઈડ

★રોહિન્તો મિસ્ત્રીઅ ફાઇન બેલેન્સ

★સલમાન રશ્દીમિડનાઈટ ચિલ્ડ્રન

★અરુંધતી રોયગોળ ઓફ સ્મોલ થિંગ

★અમિતાવ ઘોષધ ગ્લાસ પેલેસ

★રવીન્દ્રનાથ ટાગોરગીતાંજલી

★ખુશવંતસિંહટ્રેન ટુ પાકિસ્તાન

https://t.me/jnrlgk

https://t.me/gyan_ki_duniya

💥રણધીર💥
◆'એન્જલ ટેક્સ' શબ્દ કોની સાથે જોડાયેલો છે
*શેરબજારની અનલિસ્ટેડ કંપનીમાં રોકાણ અંગે*

◆ભારતના મુખ્ય આર્થિક સલાહકાર કોણ છે
*ક્રિષ્નામૂર્તિ સુબ્રહ્મણયમ*

◆ઇન્ટરનેશનલ લેબર ઓર્ગેનાઇઝેશનનું મુખ્ય મથક ક્યાં આવેલું છે
*સ્વિટ્ઝર્લેન્ડના જિનીવા ખાતે*

◆'હીટ સ્ટ્રેટ' એટલે સામાન્ય રીતે કેટલી ગરમી
*35 ડિગ્રી સેલ્શિયસથી વધુ ગરમી*

◆જેન્ડર બજેટ શરૂ કરનારો સૌપ્રથમ દેશ કયો
*ઓસ્ટ્રેલિયા*

◆સંસદમાં બજેટ નાણાંમંત્રી કોના વતી રજૂ કરે છે
*રાષ્ટ્રપતિ*

◆ભારતમાં સૌપ્રથમ વચગાળાનું બજેટ 1946માં કોણે રજૂ કર્યું હતું
*લિયાકત અલી ખાન*

◆ઇન્ટરનેશનલ સોલાર એલાયન્સ - ISA માં સામેલ થનારો વિશ્વનો 76મો દેશ કયો છે
*પલાઉ*

◆'ગો ટ્રાઇબલ' અભિયાન કેન્દ્રીય આદિવાસી મંત્રાલયે તાજેતરમાં કોના સહયોગથી લોન્ચ કર્યું
*એમેઝોન ગ્લોબલ*

◆તાજેતરમાં કોર્પોરેટ સોશિયલ રિસ્પોન્સિબિલિટીઝ (CSR)ના નિયમોને વધુ કડક બનાવવા કયું બિલ રાજ્યમાં પસાર કરાયું
*કંપનીઝ (એમેન્ડમેન્ટ) બિલ, 2019*

◆નાગરિક ઉડ્ડયન મંત્રાલયની 'ઉડે દેશ કા આમ નાગરિક' યોજનાનું ટૂંકું નામ શું
*ઉડાન*

◆પ્રાચીન ભારતના ઈતિહાસના 'નંદવંશ'ની રાજધાની કઈ હતી
*પાટલીપુત્ર (હાલનું પટણા)*

◆કાંગડા ચિત્રકળાનો સંબંધ કયા રાજ્ય સાથે છે
*હિમાચલ પ્રદેશ*

https://t.me/jnrlgk

https://t.me/gyan_ki_duniya

💥રણધીર💥
*🔥CURRENT🔥*

*🗞Date:-27/11/2019🗞👇🏻*

*દિન વિશેષ*

*દાદાસાહેબ : ગણેશ વાસુદેવ માવલંકર*
આઝાદ ભારતની લોકસભાના પહેલા સ્પીકર
જન્મ :27 નવેમ્બર, 1888 વડોદરામાં
મૂળ મહારાષ્ટ્રના
23 નવેમ્બર,1949 ના રોજ સ્થપાયેલી ગુજરાત યુનિવર્સિટીની સ્થાપના માટે તેમને કહ્યું કે, "ગુજરાત યુનિવર્સિટીની સ્થાપનાને હું મારું સ્વપ્ન નહીં પણ જાગૃત અવસ્થા કહું છું"
નિધન :- 27 ફેબ્રુઆરી, 1956

●મહારાષ્ટ્રમાં ફડણવીસ-અજિત પવારે રાજીનામા આપતા હવે રાજ્યના નવા મુખ્યમંત્રી કોણ હશે
*શિવસેનાના ઉદ્ધવ ઠાકરે*
*20 વર્ષ બાદ શિવસેનાના બીજા અને ઠાકરે પરિવારના પ્રથમ મુખ્યમંત્રી હશે*
*શિવસેનાના મનોહર જોશી 1995 થી 1999 સુધી મુખ્યમંત્રી હતા*
*ફડણવીસ ફક્ત 3 દિવસ મુખ્યમંત્રી રહ્યા, મહારાષ્ટ્ર રાજ્યના કોઈપણ મુખ્યમંત્રીનો સૌથી ટૂંકો કાર્યકાળ*

●ટ્રાન્સપેરન્સી ઇન્ટરનેશનલના સરવે મુજબ ભ્રષ્ટાચારના મામલે 180 દેશોની યાદીમાં ભારત કેટલામાં ક્રમે છે
*79મા*
*ગત વર્ષે ભારત 81મા ક્રમે હતું*

●પારસી કોમના લગ્નવિષયક તકરારના કેસો માટે દેશમાં સ્પેશિયલ કોર્ટ ક્યાં આવેલી છે
*સુરત અને પુણેમાં*

●ટ્રાન્સજેન્ડરોના અધિકારોનું રક્ષણ કરતો કયો ખરડો રાજ્યસભામાં મંજુર થયો
*ટ્રાન્સજેન્ડર પર્સન્સ (પ્રોટેકશન ઓફ રાઈટ્સ)બિલ, 2019*

●પ્રાંજલ પાટીલે દેશની પ્રથમ નેત્રહીન મહિલા કલેક્ટર બની નવો રેકોર્ડ સ્થાપ્યો.તે ક્યાંની રહેવાસી છે
*મહારાષ્ટ્રના ઉલ્હાસનગરની*

●રાજ્યના વહીવટમાં ભ્રષ્ટાચાર અટકાવવા માટે કયા રાજ્યની સરકારે IIM-અમદાવાદની પસંદગી કરી
*આંધ્રપ્રદેશ*

●કઈ પ્રાઇવેટ સ્પેસ કંપનીએ તાજેતરમાં પૃથ્વીની ભ્રમણ કક્ષામાં 60 સ્ટાર લિંક ઉપગ્રહોનું લોન્ચિંગ કર્યું
*સ્પેસ એક્સ*
*જેના વડે સ્ટારલિંક વિશ્વભરમાં સસ્તી ઈન્ટરનેટ સેવા પ્રદાન કરશે*

●તાજેતરમાં સ્વિટ્ઝર્લેન્ડની IMD બિઝનેસ સ્કૂલ દ્વારા 63 દેશોની વર્લ્ડ ટેલેન્ટ રેન્ક આપવામા આવ્યો.જેમાં ભારત કયા ક્રમે છે
*59મા*

●કેન્દ્ર સરકારે મેઘાલય સ્થિત કયા આતંકવાદી સંગઠન પર પ્રતિબંધ મૂક્યો
*હાયની ટ્રેપ નેશનલ લિબરેશન કાઉન્સિલ (HNLC)*

●અમેરિકાએ વેસ્ટ બેંકમાં ઈઝરાયેલી વસાહતોને ટેકો આપ્યો છે.

●વૈશ્વિક ફુટબોલ વિકાસ માટે ફિફાના વડા તરીકે કોની નિયુક્તિ કરવામાં આવી
*આર્સેન વેન્જર*

●કયા રાજ્યના મુખ્ય પ્રધાને રાજ્યની 500 સરકારી શાળાઓને વર્ચ્યુઅલ વર્ગખંડોથી જોડવા માટે પ્રોજેકટ શરૂ કર્યો છે
*ઉત્તરાખંડના મુખ્ય પ્રધાન ત્રિવેન્દ્રસિંહ રાવતે*

●તાજેતરમાં આસામ સરકારે કઈ યોજના અંતર્ગત છોકરીઓને લગ્ન સમયે 1 તોલો સોનું આપશે
*અરુંધતી યોજના*
*જાન્યુઆરી 2020 થી શરૂ*

●કયા રાજ્યની સરકારે વિદેશી સહયોગ વિભાગ બનાવવાનો નિર્ણય લીધો છે
*હરિયાણા*

●ઇન્ડિયન રેલવે કેટરિંગ એન્ડ ટુરિઝમ કોર્પોરેશન લિમિટેડ (IRCTC)એ ગોલ્ડન ચેરિયટ ટ્રેનના સંચાલન માટે કોની સાથે MoU પર હસ્તાક્ષર કર્યા
*કર્ણાટક રાજ્ય ટુરિઝમ ડેવલપમેન્ટ કોર્પોરેશન (KSTDC)*

●નાસાના વૈજ્ઞાનિકો દ્વારા કયા ગ્રહના ચંદ્ર યુરોપા પર જળબાષ્પ શોધી કાઢી છે
*ગુરુ ગ્રહ*

●તાજેતરમાં કઈ સંસ્થાનું પ્રેસિડેન્ટ કલર્સથી સન્માન કરવામાં આવ્યું
*ઇન્ડિયન નેવલ એકેડેમી એઝીમાંલા (કેરળ)*
*આ સંસ્થા 50 વર્ષથી નૌસેનાના અધિકારીઓને પ્રશિક્ષણ આપે છે*
*કોઈપણ સૈન્ય વિભાગ માટે પ્રેસિડેન્ટ કલર્સ સર્વોચ્ચ સન્માન છે*

●25મા કોલકાતા આંતરરાષ્ટ્રીય ફિલ્મ મહોત્સવમાં કઈ સ્પેનિશ ફિલ્મને શ્રેષ્ઠ ફિલ્મ માટે ગોલ્ડન રોયલ બંગાળ ટાઈગર એવોર્ડથી નવાજવામાં આવી
*ધ વીપિંગ વુમન*

●ભારતના રવિ પ્રકાશને બ્રિક્સ યંગ ઇનોવેટર ઇનામ મળ્યું છે. આ એવોર્ડ વિજેતાને 25,000 ડોલરનું ઇનામ આપવામાં આવે છે. તેમને આ એવોર્ડ શેની શોધ માટે આપવામાં આવ્યો
*નાના અને સસ્તા 'દૂધ ચિલિંગ યુનિટ'ની શોધ માટે*

●રિલાયન્સ ફાઉન્ડેશનના અધ્યક્ષા શ્રીમતી નીતા અંબાણીને 'ધ મેટ્રોપોલિટન મ્યુઝિયમ ઓફ આર્ટ'ના માનદ ટ્રસ્ટી તરીકે ચૂંટવામાં આવ્યા છે.

●કેન્દ્રીય રસાયણ અને પેટ્રો કેમિકલ્સ ડિપાર્ટમેન્ટે પેટ્રો કેમિકલ રોકાણ અંગેની પેનલના અધ્યક્ષ તરીકે કોની નિમણુક કરવામાં આવી છે
*રજત ભાર્ગવ*

●ભારતીય પર્યટન વિકાસ નિગમ (ITDC)ના સીએમડી તરીકે કોની નિમણુક કરવામાં આવી છે
*IAS અધિકારી કમલા વર્ધન રાવ*
*ભારતીય પર્યટન વિકાસ નિગમ એ ભારત સરકારની માલિકીની એક કંપની છે*

*👆🏾🗞Newspaper Current🗞👇🏻*

https://t.me/jnrlgk

https://t.me/gyan_ki_duniya

💥રણધીર💥
*🔥CURRENT🔥*

*🗞Date:-28/11/2019🗞👇🏻*

*28 નવેમ્બર, દિન વિશેષ*

*સંસ્કારમૂર્તિ : ઇન્દુબેન શેઠ*
*જન્મ :-* 28 નવેમ્બર, 1906, અમદાવાદમાં
*નિધન:-* 11 માર્ચ, 1985
ગુજરાતના પહેલા મહિલા મંત્રી
પદ્મશ્રી એવોર્ડથી પુરસ્કૃત
1921માં મેટ્રિકની પરીક્ષા આખા મુંબઈ ઇલાકામાં પ્રથમ આવવા બદલ ચેટફિલ્ડ પ્રાઈઝ પ્રાપ્ત થયું હતું.
અમદાવાદની પ્રતિષ્ઠિત શેઠ સી.એન.વિદ્યાલયમાં શિક્ષક તરીકે સેવા આપી હતી

●ભારતે વિશ્વની સૌથી બાજ નજરવાળું કયું અર્થ ઓબ્ઝર્વેશન સેટેલાઈટ લોન્ચ કર્યું
*કાર્ટોસેટ-3*
*સતીષ ધવન સ્પેસ સેન્ટરથી લોન્ચ કરવામાં આવ્યું*
*પૃથ્વીથી 509 કિમી.ઉપર સ્થાપિત કરવામાં આવ્યું*
*જમીન પર 25 સેમી.ની વસ્તુની પણ સ્પષ્ટ તસવીર લઈ શકે*
*કાર્ટોસેટ-3ની સાથે અમેરિકાના 13 નેનો સેટેલાઈટ પણ લોન્ચ કરાયા*

●લોકસભામાં એસપીજી બિલ પસાર કરવામાં આવ્યું. એસપીજીનું ફૂલ ફોર્મ શુ
*સ્પેશિયલ પ્રોટેકશન ગ્રૂપ*

●1લી ડિસેમ્બરથી ગુજરાતમાં ગુજસીટોકનો અમલ કરાશે. ગુજસીટોકનું ફૂલ ફોર્મ શું
*ગુજરાત કંટ્રોલ ઓફ ટેરરીઝમ એન્ડ ઓર્ગેનાઇઝ્ડ ક્રાઈમ એક્ટ*
*મહારાષ્ટ્ર બાદ ગુજરાતમાં અમલ કરાશે*

●2023નો હોકી વર્લ્ડકપ ક્યાં રમાશે
*ઓડિશા અને રાઉરકેલામાં*

●હાલમાં આંતરરાષ્ટ્રીય અહિંસા દિવસ ક્યારે મનાવામાં આવ્યો
*25 નવેમ્બર*

●ભારતના નવા નકશામાં આંધ્રપ્રદેશની રાજધાની કઈ દર્શાવવામાં આવી છે
*અમરાવતી*
*હૈદરાબાદ તેલંગણાની રાજધાની*

●ડેવિસ કપ 2019 (ટેનિસ)નું ટાઈટલ કોણે જીત્યું
*રાફેલ નડાલ*

●જાપાનની કંપની નોમુરા હોલ્ડિંગ ઇન્ક દ્વારા બહાર પાડવામાં આવેલ વલ્નરેબિલીટી ઇન્ડેક્સમાં ભારતને કેટલામું સ્થાન આપવામાં આવ્યું છે
*44મુ*

●હાલમાં સંગાઈ મહોત્સવ-2019 ક્યાં યોજાઈ રહ્યો છે
*મણિપુર*
*સંગાઈ મણિપુરમાં જોવા મળતા ચાર શીંગડાવાળા હરણની દુર્લભ પ્રજાતિનું નામ છે*

●ચાલુ વર્ષના શ્રેષ્ઠ એથલીટનો ખિતાબ કોણે આપવામાં આવ્યો
*એલિયુડ કીપચોગ (કેન્યાનો મેરેથોન દોડવીર) અને દાલિલાહ મુહમ્મદ (અમેરિકાની વિશ્વવિજેતા દોડવિરાંગના)*

*👆🏾🗞Newspaper Current 🗞👇🏻*

https://t.me/jnrlgk

https://t.me/gyan_ki_duniya

💥રણધીર💥
*👑દિલ્હી સલ્તનતનું રાજ્યતંત્ર👑*
°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°
*●પ્રથમ સુલતાન :-* કુતુબુદ્દીન ઐબક
*●અંતિમ સુલતાન :-* ઇબ્રાહિમ લોદી
●સમગ્ર દિલ્હી સલ્તનત પાંચ વંશોના શાસનમાં વહેંચાયેલ છે.
^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^
*પાંચ રાજવંશો અને સંસ્થાપક*

*1⃣1206-1290*

ગુલામવંશ

કુતુબુદ્દીન ઐબક


*2⃣1290-1320*

ખલજી વંશ

જલાલુદ્દીન ખલજી


*3⃣1320-1412*

તુઘલક વંશ

ગ્યાસુદ્દીન

*4⃣1414-1451*

સૈયદ વંશ

ખિજરર્ખાં

*5⃣1451-1526*

લોદીવંશ

બહલોલ લોદી

https://t.me/jnrlgk

https://t.me/gyan_ki_duniya

💥રણધીર💥
*🔥CURRENT🔥*

*🗞Date:-29/11/2019🗞👇🏻*

*29 નવેમ્બર, દિન વિશેષ*

*ભગવા વિનાના સંન્યાસી અમૃતલાલ વિઠ્ઠલદાસ ઠક્કર :- ઠક્કરબાપા*
*જન્મ :-* 29 નવેમ્બર, 1869માં ભાવનગરમાં લોહાણા પરિવારમાં
ભારત અને યુગાન્ડામાં રેલવે ઈજનેર તરીકે વ્યવસાયી જીવનની શરૂઆત કરી હતી.
*નિધન:-* 20 જાન્યુઆરી, 1951

આ ઉપરાંત આજના દિવસે 'ચરોતરનું મોતી' મોતીભાઈ અમીન અને ઉર્દુના ખ્યાત લેખક અલી સરદાર જાફરીનો પણ જન્મદિન છે.

●ગુજરાત રાજ્યના નવા મુખ્ય સચિવ તરીકે કોની નિમણુક કરવામાં આવી
*અનિલ મુકિમ*

●ભારતમાં દિલ્હીની JNU બાદ હવે નવા શૈક્ષણિક સત્રથી ગુજરાતની કઈ યુનિવર્સિટીમાં ભારત-કોરિયન સ્ટડી સેન્ટર શરૂ થશે
*ગુજરાત યુનિવર્સિટીમાં*

●મુસાફરોને સરળતાથી ટિકિટ મળી શકે અને એસટી ડેપોના ધક્કા ખાવામાંથી મુક્તિ મળે તે માટે એસટી નિગમે કઈ યોજના જાહેર કરી
~(કંડક્ટર પરીક્ષા માટે IMP)~
*કંડક્ટર મિત્ર*

●ચેમ્પિયન્સ લીગમાં 34 ટીમો વિરુદ્ધ ગોલ કરનાર વિશ્વનો એકમાત્ર ખેલાડી કોણ બન્યો
*લિયોનેલ મેસ્સી*

●સૈયદ મોદી ટુર્નામેન્ટ કઈ રમત સાથે સંકળાયેલ છે
*બેડમિન્ટન*

●કેન્યાના બિન સરકારી સંગઠને ગીવ પાવરે દુનિયાનું પ્રથમ સોલર વોટર પ્લાન્ટ સ્થાપિત કર્યું છે. જે સમુદ્રના ખારા પાણીને પીવા લાયક બનાવશે.આ પ્લાન્ટ કયા શહેરમાં સ્થાપિત કરાયું છે
*પપુઆ ન્યૂ ગિનીના કિઉંગા શહેરમાં*

●અમદાવાદના કલેક્ટર વિક્રાંત પાંડેની દિલ્હીમાં પોસ્ટિંગ થતા નવા કલેક્ટર તરીકે કોની નિમણુક કરવામાં આવી
*ક્રિષ્ન કુમાર નિરાલા(કે.કે.નિરાલા)*

●ગુજરાત રાજ્યમાં તમામ ખેડૂતો પાસેથી હવે એકસમાન વીજદર લેવાશે.7.5 હોર્સ પાવરથી વધુ વીજ જોડાણ હોય તો પણ પ્રતિ હોર્સ પાવર માટે કેટલા રૂપિયા દર નક્કી કરાયો છે
*૱665*

●દેશભરમાં સૌથી વધુ પ્રદુષિત નદીઓની સંખ્યા 351 થઈ છે, જે પૈકી ગુજરાતની કેટલી નદીઓ સામેલ છે
*20 નદીઓ*
*સૌથી વધુ પ્રદુષિત નદીઓની સંખ્યા મામલે ગુજરાત દેશમાં પાંચમા નંબરે*
*મહારાષ્ટ્ર 53 નદીઓ સાથે પ્રથમ નંબરે*

●2021થી JEE મેઈનની પરીક્ષા કેટલી ભાષામાં લેવાશે
*11 ભાષામાં*
*અત્યાર સુધી ફક્ત અંગ્રેજી, હિન્દી અને ગુજરાતી ભાષામાં જ લેવાતી હતી*

*👆🏾🗞Newspaper Current🗞👇🏻*

https://t.me/jnrlgk

https://t.me/gyan_ki_duniya

💥રણધીર💥