સામાન્ય જ્ઞાન
1.47K subscribers
243 photos
1 video
7 files
593 links
સામાન્ય જ્ઞાન
Download Telegram
*📚પ્રાચીન (લેખાંક-૧૪)📚*
°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°

●અશોકે કયો ધર્મ અંગીકાર કરેલો
*બૌદ્ધ ધર્મ*

●ચંદ્રગુપ્ત મૌર્યે કયો ધર્મ અંગીકાર કર્યો હતો
*જૈન*

●ઈતિહાસકારોના મત પ્રમાણે મગધ સામ્રાજ્યની સ્થાપના કોણે કરી હતી
*હર્યક વંશના રાજા બિંબિસારે*

●હર્યક વંશના ત્રણ પ્રમુખ રાજા
*બિંબિસાર, અજાતશત્રુ અને ઉદાયિન*

●કયા રાજાના શાસનકાળમાં મગધની ખૂબ ઉન્નતિ થઈ
*બિંબિસાર*

●બિંબિસાર ................ ના સમકાલીન હતા
*મહાત્મા બુદ્ધ*

●બિંબિસારે .............. નીતિ અપનાવી
*વિસ્તારવાદી*

●બિંબિસારે કયા દેશ પર કબજો જમાવી તેનું શાસન અજાતશત્રુને સોંપ્યું
*અંગ દેશ*

●બિંબિસારે ત્રણ લગ્ન કર્યા હતા. તેમની પત્નીઓ કઈ કઈ હતી
*1. પ્રથમ પત્ની કોસલના રાજાની પુત્રી અને પ્રસેનજિતની બહેન કોસલ દેવી હતી(આ પત્ની દહેજમાં કાશી નગરી લાવી હતી)*
*2. બીજી પત્ની વૈશાલીના લીચ્છવીઓની પુત્રી ચલ્હના હતી*
* 3. ત્રીજી રાણી પંજાબના મુદ્ર કુળના વડાની દીકરી હતી*

●મગધની કટ્ટર શત્રુતા કોની સાથે હતી
*અવન્તિ(તેનો રાજા ચંડપ્રદ્યોત હતો)*

●બિંબિસારનો પોતાનો રાજવૈદ્ય કોણ હતો
*જીવક*

●બિંબિસારે કેટલો સમય શાસન કર્યું
*ઇ.પૂ. 544 થી ઇ.પૂ.492 સુધી*

●બિંબિસારની હત્યા થતા કોણ રાજા બન્યો
*તેમનો પુત્ર અજાતશત્રુ (અજાતશત્રુએ જ હત્યા કરાવી હતી)*

●અજાતશત્રુ બાદ સત્તામાં કોણ આવ્યો
*તેનો પુત્ર ઉદાયિન*

●ઉદાયિને કયા સંગમ પર દુર્ગ બનાવ્યો હતો
*પટના, ગંગા અને સોન*

●કયા રાજાએ અવન્તિને હરાવી મગધનો ભાગ બનાવી દીધું
*શિશુનાગ*

●શિશુનાગ કયા શાસકને હરાવી રાજા બન્યો હતો
*નાગદાસક*

●શિશુનાગ બાદ કોણ રાજા બન્યો
*કાલાશોક*

●કાલાશોકની હત્યા કેવી રીતે થઈ હતી
*ગળામાં છરી મારીને*

●શિશુનાગ બાદ કયા વંશનું શાસન આવ્યું
*નંદ વંશ*

●નંદ વંશનો પ્રથમ રાજા કોણ હતો
*મહાપદ્મ*

●ઈતિહાસકારોના મત પ્રમાણે મહાપદ્મની માતા ............ હતી
*શુદ્ર*

●જૈનગ્રંથ પરિશિષ્ટપર્વન્ પ્રમાણે મહાપદ્મના પિતા ............. અને માતા .......... હતા
*પિતા વાળંદ અને માતા વેશ્યા*

●ઈતિહાસકાર કર્ટીયસ પ્રમાણે મહાપદ્મએ કોની હત્યા કરી હતી
*કાલાશોકની*

●મહાબોધિ વંશમાં મહાપદ્મ નંદને કયા નામે ઓળખવામાં આવે છે
*ઉગ્રસેન*

●ભારતમાં સૌપ્રથમ શક્તિશાળી રાજ્ય મગધ જ શા માટે બન્યુંબીજા એકેય કેમ નહીંએનું કારણ શું હતું
*કારણ કે મગધમાં લોખંડ આસાનીથી મળતું હતું. લોખંડનો ઉપયોગ હથિયાર બનાવવામાં થતો હતો*

●મગધની રાજધાની
*જૂની રાજધાની રાજગીર અને ત્યારબાદ પાટલીપુત્ર*

●મગધની જૂની રાજધાની રાજગીર
*પાંચ ટેકરીઓથી ઘેરાયેલી હતી*

●મગધની નવી રાજધાની પાટલીપુત્ર
*ચારે બાજુ નદીઓથી ઘેરાયેલી*
*ચારે બાજુ પાણીની કિલ્લેબંધી હોવાથી પાટલીપુત્રને જળદુર્ગ કહેવામાં આવતી*

●ભારતમાં આવેલો પ્રથમ આક્રમણખોર કોણ હતો
*ઈરાની શાસક દેરિયસ*
*ઇ.પૂ.516માં ભારતમાં ઘૂસ્યો હતો*

●ઇ.પૂ.530 પહેલા ઇરાનના હખામની સમ્રાટ સાઈરસે હિંદુ કુશ પર્વત પાર કરીને કયા પ્રદેશો જીત્યા હતા
*કંબોજ અને ગાંધાર*

●ઈતિહાસના પિતા કહેવાતા હેરોડોટ્સ મુજબ ગાંધાર હખામની સામ્રાજ્યનો કેટલામો પ્રાંત હતો
*20મો*
*ફારસ સામ્રાજ્યમાં કુલ 28 પ્રાંત હતા*

●ટેલેન્ટ મુદ્રા શું છે
*ભારતનું એક પ્રાચીન માપ*

●ગાંધારના સૈનિકો કોની સેનામાં જોડાઈને યુનાનીઓ સામે લડતા
*ફારસની*

●ઇરાનના લેખક કાતિબ ભારતમાં એક નવી લેખન શૈલી લઈને આવ્યા હતા. તે કઈ લિપિ કહેવાઈ
*ખરોષ્ઠિ લિપિ*
*આ લિપિમાં અરબી ભાષાની જેમ જામણેથી ડાબી બાજુ લખવાનું હોય છે*

*🗞ગુજરાત સમાચાર : પ્રાચીન લેખાંક - ૧૪🗞*

https://t.me/jnrlgk

💥રણધીર💥
*🔥CURRENT🔥*

*🗞Date:-20/10/2019🗞👇🏻*

◆20 ઓક્ટોબરવિશ્વ ઓસ્ટિયોપોરોસિસ દિવસ (હાડકાં ગળવાની તકલીફ)

◆ઉઝબેકિસ્તાનમાં મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ કયા શહેરમાંસરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાનું અનાવરણ અને સ્ટ્રીટનું નામકરણ કર્યું
*આંદિજાન શહેરમાં*
*આંદિજાન શહેરમાં શારદા યુનિવર્સિટીનો આરંભ પણ કરાવ્યો*

◆ઉત્તર પ્રદેશના હિંદુ સમાજ પાર્ટીના પૂર્વ અધ્યક્ષ જેમની હાલમાં હત્યા કરવામાં આવી
*કમલેશ તિવારી*

◆એક જ ટેસ્ટ સિરીઝમાં સૌથી વધુ છગ્ગા ફટકારનારો વિશ્વનો પ્રથમ ખેલાડી કોણ બન્યો
*ભારતનો રોહિત શર્મા(17 છગ્ગા , વેસ્ટઇન્ડિઝના હેતમાયરનો 15 છગ્ગાનો રેકોર્ડ તોડ્યો)*

◆રાંચીનો શાહબાઝ નદીમ ટેસ્ટ મેચ રમનાર કેટલામો ભારતીય ખેલાડી બન્યો
*296મો*

◆પ્રો. કબડ્ડી લીગની સિઝન-7માં કઈ ટીમ ચેમ્પિયન બની
*બંગાલ વોરિયર્સ*
*દબંગ દિલ્હીને હરાવ્યું*
*અમદાવાદના ટ્રાન્સ્ટેડિયા ખાતે ફાઇનલ યોજાઈ હતી*
*વિજેતા ટીમને 8 કરોડ રૂપિયા ઇનામ*

*◆પ્રો. કબડ્ડી લીગ સિઝન-7, 2019*
મોસ્ટ વેલ્યુએબલ પ્લેયરદબંગ દિલ્હીનો નવીન કુમાર
રાઈડર ઓફ ધ સિઝનબેંગલુરુ બુલ્સનો પવન શેરાવત
ડિફેન્ડર ઓફ ધ સિઝનયુ મુમ્બાનો ફઝલ અત્રાચલી

◆જોહોર કપ હોકીમાં કયો દેશ ભારતને હરાવી ચેમ્પિયન બન્યો
*બ્રિટન*

◆વિઠ્ઠલ બિરદેવ યાત્રા કયા રાજયમાં શરૂ થઈ
*મહારાષ્ટ્રના પટ્ટન કોડોલી*

◆રિલાયન્સના ઇન્ડિપેન્ડન્ટ ડાયરેક્ટર તરીકે કોની નિમણૂક થઈ
*ભૂતપૂર્વ CVC કે.વી.ચૌધરી*

◆સ્ટેચ્યુ ઓફ યુનિટી નજીક વન વિભાગ દ્વારા નિર્મિત પાર્ક
*ટાઇગર સફારી પાર્ક*
*આ પાર્ક 6 ઝોનમાં વહેંચવામાં આવ્યો છે*

🏏Extra Shot🏏

અવકાશમાં પ્રથમયુરી ગાગરિન 1961ની 12મી એપ્રિલે વોસ્તોક-1માં સવાર થઈને અવકાશમાં પહોંચ્યા હતા

16મી જુલાઈ 1963માં રશિયન મિશન વોસ્તોક-6ના ભાગરૂપે વેલેન્ટાઈન ટેરેશકોવા ત્રણ દિવસમાં 48 વખત પૃથ્વીની પ્રદક્ષિણા કરી હતી

ચંદ્રની ધરતી પર પહેલો પગ મુકનાર માનવી તરીકે નીલ આર્મસ્ટ્રોંગ (1969માં)

સ્પેસવોક કરનારા પ્રથમ મહિલા અવકાશયાત્રી સ્વેતલાના રશિયન મિશન સોયુઝ ટી-7ના ભાગરૂપે 1982માં અવકાશમાં પહોંચ્યા હતા

રશિયાની મદદથી અવકાશમાં પહોંચેલા પ્રથમ ભારતીય રાકેશ શર્મા

સ્પેસમાં જનારા પ્રથમ ભારતીય મહિલા અંતરિક્ષયાત્રી કલ્પના ચાવલા (1997માં)

🗞Newspaper Current🗞👇🏻

https://t.me/jnrlgk

💥રણધીર💥
*🔥CURRENT🔥*

*🗞Date:-21/10/2019🗞👇🏻*

◆21 ઓક્ટોબરપોલીસ સ્મૃતિ દિવસ (1960થી મનાવામાં આવે છે)

◆જામનગરના અને પાઘડી-સાફાના અજોડ કસબી જેમને તાજેતરમાં ગ્લોબલ રેકોર્ડસ એન્ડ રિસર્ચ ફાઉન્ડેશન સંસ્થા દ્વારા વિશ્વકક્ષાનો ગ્લોબલ આઇકોન એવોર્ડ આપવામાં આવ્યો
*વિક્રમસિંહ માનસિંહ જાડેજા*

◆તાજેતરમાં રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે કયા દેશમાં ગાંધીજીની પ્રતિમાનું અનાવરણ કર્યું
*ફિલિપાઈન્સની રાજધાની મનીલામાં*

◆ક્વાન્ટ્સ એરલાઈને દુનિયામાં સૌથી લાંબી અને નોનસ્ટોપ ફ્લાઈટનો રેકોર્ડ કયા બે સ્થળો વચ્ચે સર્જ્યો
*અમેરિકાના ન્યૂયોર્કથી ઓસ્ટ્રેલિયાના સિડની સુધી*
*16 હજાર કિમી.ની સફર 19 કલાક 16 મિનિટમાં પુરી કરી*
*ક્રુ સહિત 49 મુસાફરો હતા*

◆વિશ્વની સૌથી મોટી ઝૂંપડપટ્ટી
*મુંબઈની ધારાવી*

◆એક ટી-20 મેચમાં 30+ રન, 4 વિકેટ, 2 રનઆઉટ અને 1 કેચ કરનાર વિશ્વનો પ્રથમ ખેલાડી કોણ બન્યો
*UAEનો રોહન મુસ્તફા*

◆ફૂટબોલની પ્રીમિયર ટુર્નામેન્ટ ઇન્ડિયન સુપર લીગની છઠ્ઠી સિઝનની પ્રારંભ ક્યાં થયો
*કેરળના કોચીમાં*

◆8000 વર્ષ વિશ્વનું સૌથી જૂનું મોતી ક્યાં મળ્યું
*અબુધાબી*

◆ટેસ્ટ ક્રિકેટ મેચના ઈતિહાસમાં સૌથી ફાસ્ટેસ્ટ 30+ રન કયા ખેલાડીએ નોંધાવ્યા
*ભારતનો ઉમેશ યાદવ*

◆ફોર્બ્સ મેગેઝીન દ્વારા જારી કરવામાં આવેલી યાદી પ્રમાણે સૌથી વધુ કમાતી ભારતીય મહિલા ખેલાડી કોણ બની
*બેડમિન્ટન ખેલાડી પી.વી.સિંધુ*
*વિશ્વમાં 13મા ક્રમે*
*સેરેના વિલિયમ્સ પ્રથમ અને નાઓમી ઓસાકા બીજા ક્રમે*

◆જુનિયર નેશનલ વેઇટ લીફટીંગ ચેમ્પિયનશિપમાં કોણે ગોલ્ડ મેડલ પ્રાપ્ત કર્યો
*વિરજીત કોર*

◆2019નો ગ્રામોફોન એવોર્ડ કોણે આપવામાં આવ્યો
*હોંગકોંગના ઓર્કેસ્ટ્રાને*
*વિશ્વભરમાં રચાતા શાસ્ત્રીય સંગીતમાંથી જે સર્વશ્રેષ્ઠ છે તેને પ્રમાણવા પ્રતિવર્ષ આ એવોર્ડ આપવામાં આવે છે*
*તે ગ્રેમી એવોર્ડની સમકક્ષ ગણાય છે*

◆તાજેતરમાં મહિલા ક્રિકેટર જેનિફર લુઈસ ગુને નિવૃત્તિ જાહેર કરી. તેઓ કયા દેશના ખેલાડી હતા
*ઈંગ્લેન્ડ*

◆ભારત અને જાપાનની વાયુસેના વચ્ચે સંયુક્ત સૈન્ય અભ્યાસ ક્યાં યોજાયો
*પશ્ચિમ બંગાળ*

◆ગ્લોબલ હંગર ઇન્ડેક્સમાં ભારતનો ક્રમ
*102મો*

◆ભારતની સૌથી લાંબી રોડ ટનલ ચેનાની-નાશરી જમ્મુ કાશ્મીરમાં આવેલી છે. તેની લંબાઈ 9.2 કિમી. છે.તેને શું નામ આપવામાં આવશે
*શ્યામા પ્રસાદ મુખરજી ટનલ*

◆ક્લે કોર્ટ કિંગ સ્પેનનો ટેનિસ સ્ટાર રાફેલ નાદાલે સિસ્કા પેરોલા સાથે લગ્ન કર્યા

*👆🏾🗞Newspaper Current🗞👇🏻*

*https://t.me/jnrlgk*

💥રણધીર💥
*🔥CURRENT🔥*

*🗞Date:-22/10/2019🗞👇🏻*

◆રાજસ્થાનમાં ચાલી રહેલ ભારતીય સેનાના યુદ્ધ અભ્યાસને શું નામ અપાયું છે
*સિંધુ પ્રદર્શન યુદ્ધ અભ્યાસ*

◆યુરોપિયન સેન્ટ્રલ બેન્કના પ્રમુખ કોણ બન્યા
*ક્રિસ્ટીન લેગાર્ડ*
*મૂળે તેઓ ફ્રાન્સના વકીલ છે*

◆100 બોલની ક્રિકેટ લીગ 'ધ 100' કયા દેશમાં યોજાવાની છે
*ઈંગ્લેન્ડ*

◆તાજેતરમાં કાલિદાસ કર્મકારનું નિધન થયું. તેઓ કયા દેશના જાણીતા ચિત્રકાર હતા
*બાંગ્લાદેશ*

◆કયા રાજ્યની પોલીસે ફેઈક ન્યૂઝ પકડવા માટે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ ફર્મ લોજીકલી સાથે સમજૂતી કરી
*મહારાષ્ટ્ર*

◆આંતરરાષ્ટ્રીય ગરીબી નિવારણ દિવસ ઓક્ટોબર મહિનાની કઈ તારીખે મનાવામાં આવે છે
*17મી*

◆તાજેતરમાં શિરુઈ લીલી મહોત્સવ કયા રાજ્યમાં યોજાયો
*મણિપુર*
*શિરુઈ લીલી મણિપુરનું રાજ્ય ફૂલ છે*

◆વર્લ્ડ ગિવિંગ ઇન્ડેક્સમાં ભારત કેટલામાં ક્રમે છે
*82*
*કયા દેશના લોકો કેટલું દાન કરે છે તે માપવા માટે આ ઇન્ડેક્સ બહાર પાડવામાં આવે છે*
*મ્યાનમાર આ યાદીમાં ટોચ પર*

◆હાલ કયા રાજ્યોમાં વિધાનસભા સીટ માટે ચૂંટણી યોજાઇ
*મહારાષ્ટ્ર (288 વિધાનસભા સીટ) અને હરિયાણા (90 વિધાનસભા સીટ)*

◆કેન્દ્ર સરકાર દ્વારા 16 દેશો સાથે RCEP કરાર કરવામાં આવનાર છે. RCEPનું ફૂલ ફોર્મ શું છે
*રિજીઓનલ કોમ્પ્રિહેન્સીવ ઇકોનોમિક પાર્ટનરશીપ*

◆ભારત સામે ચાલી રહેલી ટેસ્ટ મેચમાં દક્ષિણ આફ્રિકાના ડિન એલ્ગરને ઇજા થતા 12મા ખેલાડી તરીકે કોણે બેટિંગ કરી
*ડી બ્રુન*

*🗞👆🏾Newspaper Current🗞👇🏻*

*https://t.me/jnrlgk*

💥રણધીર💥
●જાપાન પર તાજેતરમાં ત્રાટકેલ 'ટાઈફૂન'નું નામ
*હગીબીસ*

●તાજેતરમાં વર્લ્ડ બોક્સિંગ ચેમ્પિયનશિપ ક્યાં યોજાઈ
*ઉલાન-ઉડે*

●ગુજરાતની અસ્મિતાના ઉદગાતા તરીકે કયા ગુજરાતી નવલકથાકાર જાણીતા છે
*કનૈયાલાલ મુનશી*

●'ઓપરેશન થ્રસ્ટ' કોની સાથે સંકળાયેલું છે
*રેલવે સ્ટેશન પરિસરમાં ગેરકાયદેસર વેચાતા પેકેજ્ડ ડ્રિંકિંગ વોટરને રોકવા*

●હિંદ મહાસાગરમાં એરક્રાફ્ટ સર્વેલન્સ માટે તાજેતરમાં કોની સાથે એમ.ઓ.યુ. કરાયા
*ગ્લોબલ એરક્રાફ્ટ ટ્રેકિંગ બોડી 'એરઓન'*

●તાજેતરમાં પસાર થયેલું લોકસભામાં માનવ અધિકાર સહમતી (સુધાર) બિલ 2019 કોના દ્વારા મુકવામાં આવેલું
*ગૃહપ્રધાન અમિત શાહ*

●તાજેતરમાં એર ઇન્ડિયાના વેચાણ માટેની સમિતિના વડા તરીકે કોની નિમણૂક કરાઈ
*અમિત શાહ*

●QS વર્લ્ડ યુનિવર્સિટી રેન્કિંગ 2020માં વિશ્વમાં પ્રથમ આવેલ યુનિવર્સિટી કઈ છે
*મેસેચ્યુસેટ્સ ઇન્સ્ટિટ્યૂટ્સ ઓફ ટેકનોલોજી*

●'પેન્સિલ પોર્ટલ' કોની સાથે સંકળાયેલુ છે
*બાળ મજૂરી અંગેની ફરિયાદો અંગે*

●ઓપરેશન સુદર્શન કઈ સંસ્થા સાથે જોડાયેલ છે
*બોર્ડર સિક્યુરિટી ફોર્સ (BSF)*

●કઈ રાજ્ય સરકારે 'જલ હી જીવન હૈ' યોજના શરૂ કરી
*હરિયાણા*

●ઓપરેશન 'મિલાપ' કોની સાથે સંકળાયેલુ છે
*ગુમ થયેલા બાળકો અંગે*

●તાજેતરમાં કયા રાજ્યના 'પ્રકાશન જિલ્લા'માંથી ત્રીજી સદીનો બૌદ્ધ સ્તંભ મળી આવ્યો છે
*આંધ્રપ્રદેશ*

*🗞કળશ : દિવ્યભાસ્કર🗞*

https://t.me/jnrlgk

💥રણધીર💥
●કયા શિલાલેખમાં અશોકે પોતાને 'મગધનો રાજા' દર્શાવ્યો છે
*ભાબ્રુ શિલાલેખ*

◆કૃષ્ણા નદી પર શૈલમ બંધ કયા રાજ્યમાં છે
*આંધ્રપ્રદેશ*

■દરિયાની લહેરો વડે વીજળી બનાવવાનું યંત્ર ક્યાં લગાડાયું છે
*વિજીગમ*

★કયા દેશમાંથી ભૂમધ્ય રેખા અને મકર રેખા બંને પસાર થાય છે
*બ્રાઝીલ*

●'શિવાજી, હિન્દુ કિંગ ઇન ઇસ્લામિક ઇન્ડિયા' પુસ્તકના લેખકનું નામ શું
*જેમ્સ ડબલ્યુ.લેન*

◆કયા ફુટબોલ ખેલાડીએ ફિલ્મમાં અભિનય કર્યો છે
*પેલે*

■મધપૂડાના કોષનો આકાર કેવો હોય છે
*ષતકોણ*

★બેઇક્સ કઈ રમતનો શબ્દ છે
*ક્રિકેટ*


બાલારામ રીંછ અભયારણ્યબનાસકાંઠા

જાંબુઘોડા રીંછ અભયારણ્યપંચમહાલ

થોળ પક્ષી અભયારણ્યમહેસાણા

નળ સરોવર પક્ષી અભયારણ્યઅમદાવાદ

સુરપાણેશ્વર અભયારણ્યનર્મદા

ખીજડિયા પક્ષી અભયારણ્યજામનગર

મિતિયાલા અભયારણ્યઅમરેલી

ગિરનાર અભયારણ્યજૂનાગઢ

*🗞અર્ધસાપ્તાહિક : સંદેશ🗞*

https://t.me/jnrlgk

💥રણધીર💥
*🔥CURRENT🔥*

*🗞Date:-23/10/2019🗞👇🏻*

◆જાપાનમાં નવા રાજા તરીકે કોનો રાજ્યાભિષેક થયો
*રાજા નારુહિતો*

◆કયા રાજ્યમાં બે થી વધારે બાળકો હશે તો જાન્યુઆરી 2021થી સરકારી નોકરી નહીં મળે
*આસામ*

◆કયા દેશે હાલમાં મહાત્મા ગાંધીજીની ટિકિટ બહાર પાડી
*ઉઝબેકિસ્તાન*

◆ભારતે ઘર આંગણે સતત કેટલામી ટેસ્ટ મેચ સિરીઝ જીતી
*11મી*
*હાલમાં દક્ષિણ આફ્રિકાને 3-0 થી હરાવ્યું*

◆વર્ષ 2024માં ઓલિમ્પિક ગેમ્સ ક્યાં યોજાશે
*ઈટાલીના પેરિસમાં*

◆ટેનિસ ખેલાડી રોજર ફેડરરે કારકિર્દીની કેટલામી મેચ રમ્યો
*1500મી*
*જર્મનીના પીટર ગોજોવિચને હરાવ્યો*

◆જમ્મુ કાશ્મીરના લદાખમાં શ્યોક નદી પર ખુલ્લો મુકાયેલો બધી ઋતુમાં કાર્યરત પુલને શું નામ આપવામાં આવ્યું
*કર્નલ ચેવાંગ રિન્ચેન*
*14,650 ફૂટની ઊંચાઈએ*

◆કયા દેશે વિશ્વની પ્રથમ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ યુનિવર્સિટી સ્થાપવાની જાહેરાત કરી
*સંયુક્ત આરબ અમિરાત*
*યુનિવર્સિટીનું નામ 'મોહમ્મદ બિન ઝાયદ યુનિવર્સિટી ઓફ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (MBZUAI)' રાખવામાં આવશે*
*યુનિવર્સિટીનું નામ અબુધાબીના ક્રાઉન પ્રિન્સના નામ પર રાખવામાં આવ્યું*
*આ યુનિવર્સિટીનું કેમ્પસ મસ્દર સિટીમાં હશે*

◆કયા વિમાનમાં ટેક્સીબોટનો ઉપયોગ કરનારી એર ઇન્ડિયા વિશ્વની પ્રથમ વિમાન કંપની બની
*એ-320*
*ટેક્સીબોટ એ રોબોટ યુઝડ એરક્રાફ્ટ ટ્રેક્ટર છે*

◆જમ્મુ કાશ્મીરને જોડતી ચેનાની નાશરી ટનલને કોનું નામ અપાશે
*ભારતીય જનસંઘના સ્થાપક ડૉ.શ્યામાપ્રસાદ મુખર્જી*
*વર્ષ 2017માં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રાષ્ટ્રને અર્પણ કરી*
*9.2 કિમી. લાંબી આ ટનલ જમ્મુ અને શ્રીનગર વચ્ચેનું 31 કિમીનું અંતર ઘટાડે છે*
*આ ટનલ નેશનલ હાઈ વે-44 પર સ્થિત છે*

◆મત્સ્યોદ્યોગ, પશુપાલન અને ડેરી વિભાગ દ્વારા તાજેતરમાં 20મી પશુધન ગણતરીની વિગતો જાહેર કરવામાં આવી. આ ગણતરી મુજબ દેશમાં કુલ કેટલું પશુધન છે
*535.78 મિલિયન*
*જે અગાઉની ગણતરી કરતા 6.6% વધારે છે*
*છેલ્લે પશુધન ગણતરી 2014માં કરવામાં આવી હતી*
*ઉત્તર પ્રદેશમાં સૌથી વધુ 67.8 મિલિયન પશુધન છે, ત્યારબાદ રાજસ્થાન, મધ્યપ્રદેશ અને પશ્ચિમ બંગાળ છે*

◆શાળાના શિક્ષણ અને સાક્ષરતા વિભાગના અધિક સચિવનો હવાલો કોણે સોંપવામાં આવ્યો
*માહિતી અને પ્રસારણ સચિવ અમિત ખરાને*

◆નવા કાયદા સચિવ તરીકે કોની નિમણૂક કરવામાં આવી
*અનુપ કુમાર મેંદીરત્તા*
*30 માર્ચ, 2023 સુધી*

◆વર્ષ 2019-21 માટે ભારતીય ફાર્માસ્યુટિકલ એલાયન્સના નવા પ્રમુખ તરીકે કોની નિમણૂક કરવામાં આવી
*કે.કે.સતીશ રેડ્ડી*

◆રોયલ એરફોર્સ ઓમાનના સહયોગથી ભારતીય વાયુસેના દ્વારા કઈ દ્વિપક્ષીય કવાયતનું આયોજન કરવામાં આવ્યું
*પૂર્વીય બ્રિજ-વી*

◆ભારત અને જાપાનની વાયુસેના વચ્ચે હવાઈ લડાઈ કવાયત શરૂ થઈ તેને શું નામ આપવામાં આવ્યું
*શીનયૂ ફ્રેન્ડશીપ*
*પશ્ચિમ બંગાળના એરફોર્સ સ્ટેશન અરજન સિંહ ખાતે*

◆ભારત અને અમેરિકા વચ્ચેની સંયુક્ત લશ્કરી કવાયત
*વજ્ર પ્રહાર*

◆બ્રાઝિલમાં બ્રિક્સ સંસ્કૃતિ પ્રધાનોની બેઠક કુરિતિબામાં મળી હતી. જેમાં ભારતનું પ્રતિનિધિત્વ કોના દ્વારા કરવામાં આવ્યું હતું
*સંસ્કૃતિ અને પર્યટન પ્રધાન પ્રહલાદસિંહ પટેલ દ્વારા*

◆2019 બહેરીન ઇન્ટરનેશનલ સિરીઝ બેડમિન્ટનમાં પુરુષ સિંગલ્સનો ખિતાબ કોણે જીત્યો
*ભારતના પ્રિયાંશુ રાજાવાતે*

◆ટયુનિશિયાના નવા રાષ્ટ્રપતિ તરીકે કોણ ચૂંટાયા
*કાસ સઈદ*
*ચૂંટણીમાં તેના હરીફ નબિલ કારોઇને હરાવ્યા*

◆ફ્રાન્સની કઈ યુનિવર્સિટીમાં ભારત-ફ્રાન્સ નોલેજ સમિટ યોજાઈ
*લિયોન યુનિવર્સિટી*

◆રાષ્ટ્રીય કિશોર કુમાર એવોર્ડ 2018-19 થી કોણે નવાજવામાં આવ્યા
*પ્રખ્યાત ફિલ્મ નિર્દેશક તથા નિર્માતા પ્રિયદર્શનને*
*અભિનેત્રી વહીદા રહેમાનને વર્ષ 2017-18નો આ એવોર્ડ એનાયત થયો*

◆વાર્ષિક સ્પોર્ટ્સ ઓસ્ટ્રેલિયા હોલ ઓફ ધ ફેમમાં 'ધ ડોન' એવોર્ડ કોને મળ્યો
*ઓસ્ટ્રેલિયાના ટેનિસ ખેલાડી એશ્લે બાર્ટીને*

◆ઉત્તર પ્રદેશ સરકારે ખોન રામલીલા માટે ભારતનો પ્રથમ તાલીમ અને નિદર્શન કાર્યક્રમ શરૂ કરવાનો નિર્ણય કર્યો છે. ખોન રામલીલા કયા દેશમાં યોજાય છે
*થાઈલેન્ડ*
*તેમાં સંવાદો હોતા નથી*

◆રશિયન અવકાશયાત્રી એલેક્સિ લિયોનોવનું હાલમાં અવસાન થયું. તેમને ક્યારે વોશખોદ 2 મિશન દરમિયાન 12 મિનિટ 9 સેકન્ડ સ્પેસવોક કર્યું હતું
*18 માર્ચ, 1965*
*સ્પેસવોક કરનાર પ્રથમ વ્યક્તિ*

*👆🏾🗞Newspaper Current🗞👇🏻*

https://t.me/jnrlgk

💥રણધીર💥
Forwarded from જ્ઞાન સારથિ (HARDIK KANSAGRA)
Please open Telegram to view this post
VIEW IN TELEGRAM
Forwarded from જ્ઞાન સારથિ (HARDIK KANSAGRA)
Please open Telegram to view this post
VIEW IN TELEGRAM
Forwarded from જ્ઞાન સારથિ (HARDIK KANSAGRA)
Please open Telegram to view this post
VIEW IN TELEGRAM
▪️ઇતિહાસકારોના મત મુજબ ભારતમાં દિવાળીના ઉત્સવમાં ફટાકડા અને આતશબાજી મોગલોના આવ્યા પછી સામેલ થયાં. કારણ કે મોગલો આવ્યા તો એ દારૂગોળાનાં શસ્ત્રો લઈ આવ્યા હતા. મોગલો પાસે આ દારૂગોળા ચીનના મોંગોલ લડવૈયા દ્વારા પહોંચ્યો હતો.

▪️આપણી દિવાળી સાથે ફટાકડાનું જોડાણ અય્યા નાદર અને શણમુગ નાદર નામના બે તમિળ ભાઈઓના કારણે સર્જાયું.આ ભાઈઓ કમાણી કરવા કોલકાતા ગયા હતા. ત્યાં પોતાની દીવાસળીની ફેક્ટરી ચલાવતા હતા.1940માં સરકારે વિસ્ફોટકો માટે એક્સપ્લોઝીવ્સ એક્ટ નામનો કાયદો બનાવ્યો.સાહસિક નાદર ભાઈઓ તરત જ પોતાના વતનના ગામ શિવકાશી જઈને દીવાસળીને બદલે આવા ફટાકડા બનાવવાની ફેક્ટરી ચાલુ કરી.

💥💥
*⃣આરઝી હકૂમત*⃣

જુનાગઢ માં બાબી વંશ ના નવાબ મહોબત ખાન ત્રીજા હતા.
અને તેમના દીવાન શાહનવાઝ ભુટ્ટો એ જુનાગઢ ને પાકિસ્તાન સાથે જોડવાની સલાહ આપી.
આથી જુનાગઢ ને પાકિસ્તાન સાથેનાં જોડાણ ને રોકવા માટે આરઝી હકૂમત થઈ હતી.
25 સપ્ટેમ્બર 1947 માં મુંબઈ ના માધવ બાગ ખાતે આરઝી હકૂમત ની સ્થાપના કરવામાં આવી હતી.
શામળદાસ ગાંધીને આરઝી હકૂમત ના વડાપ્રધાન બનાવ્યા.
પુષ્પા બેન મેહતા ને આર્થિક બહિષ્કાર નું ખાતું સોંપવામાં આવ્યું હતું.
આરઝી હકૂમત નું જાહેરનામું કાયદા શાસ્ત્રી ક.માં.મુનશી એ તૈયાર કર્યું હતું.
29 સપ્ટેમ્બર રતુભાઈ અદાની ની અગેવાની માં રાજકોટ ના જુનાગઢ હાઉસ પર છાપો મારી ને કબજે કર્યો .
ત્યાર બાદ અઝા હિંદ ફોઝે માંગરોળ ,માણાવદર,અને બાબરીયાવાડ નો કબ્જો લીધો.
આથી મહોબત ખાન કેશોદ થઈ કરાચી વિમાનમાર્ગે પાકિસ્તાન નાસી ગયો.
દીવાન શાહનવાજ ભુટ્ટો એ 9 નવેમ્બર 1947 ના રોજ જૂનાગઢે ભારતસંઘની શરણાગતિ સ્વીકૃત કરી.
ડિફેન્સ ફોર્સ ના કમાન્ડર ગુરુ દયાળ સિંધ ની અધ્યક્ષતામાં ભારતીય સેના એ જુનાગઢ માં (મજેવડી દરવાજે થી) પ્રવેશીને ઉપરકોટ ના કિલ્લા ઉપર ત્રિરંગો લહેરાયો.
ભારત સરકાર અહીં લોકમત લીધો જેમાં 99%લોકો એ ભારત માં જોડાવા માટે મત આપ્યો.

નરેશ ઝાલા💐
*⃣ભૌતિકરાશી*⃣
ભૌતિકશાસ્ત્ર નો નિયમ કે વ્યાખ્યાઓ જે શબ્દ વડે દર્શવીએ તેને ભૌતિક રાશિ કહેવાય.

eX.તાપમાન,પ્રવેગ,ગતિ,સ્થાનાતર

*⃣અદિશ રાશિ*⃣

જે રાશિ ને દર્શવવા માટે ફક્ત મૂલ્ય ની જરૂરિયાત પડે છે.

eX.તાપમાન,વજન

*⃣સદીશ રાશિ*⃣

જે રાશી ને દર્શાવવા મૂલ્ય ઉપરાંત દિશા ની પણ જરૂરિયાત પડે છે.
eX.પ્રવેગ,સ્થાનાંતર

નરેશ ઝાલા💐
*⃣ગતિ*⃣

ગતિ હમેશા સ્થિર પદાર્થ ની સાપેક્ષ માં જ મપાય છે.

1)સુરેખ ગતિ:-
સીધી રેખામાં ગતિ કરતો પદાર્થ.
eX.
-પ્રકાશના કિરણ ની ગતિ
-બન્દૂક માંથી નીકળતી ગોળી ની ગતિ
-મૂકત અવસ્થા માં પડતા પદાર્થ ની ગતિ

2)ચક્રીય ગતિ;-
ગોડકાર માર્ગે થતી ગતિ.

eX.
-પંખા ની ગતિ
-ઘડિયાળ ની ગતિ
-ચકડોળ
-પૃથ્વીની ગતિ

3)નિયતકાલીન ગતિ;-
ચોક્કસ સમય
eX.
-ઘડિયાળ ના કાંટા ની ગતિ
-પૃથ્વી ની ગતિ

નોંધ;-નિયત્કાલિન ગતિ કરતો પદાર્થ ચક્રીય ગતિ કરતો પદાર્થ હોઈ છે.પણ ચક્રીય ગતિ કરતો પદાર્થ નિયત્કાલિન ગતિ કરતો પદાર્થ હોઈ તે જરૂરી નથી.

4)આંદોલિત ગતિ;-
ચોક્કસ બિંદુ ની આજુબાજુ થતી ગતિ નું પુનરાવર્તન
eX.
-લોલક
-હિંચકો
5)વક્ર ગતિ;-
eX.
-સાપ ની ગતિ
-પતંગિયા ની ગતિ

નરેશ ઝાલા💐
*⃣ગુરુત્વાકર્ષણ બળ*⃣

પદાર્થ ના કેન્દ્ર માંથી લાગતું બળ કે જે બીજા પદાર્થ ને પોતાની તરફ ખેંચે છે આ આકર્ષણ બળ ને ગુરુત્વાકર્ષણ બળ કહેવાય જેને સ્મોલ (g) વડે દર્શવાય છે.
પૃથ્વી પર ગુરુત્વાકર્ષણ બળ નું મૂલ્ય g=9.8
પૃથ્વી પર વિષુવવૃત્ત ના પટ્ટા પર ગુરુત્વાકર્ષણ નું મૂલ્ય ઓછું હોય છે જેથી વિષુવવૃત્ત પર વ્યક્તિ નું વજન ઓછું અનુભવાય છે.
ઉત્તર અને દક્ષિણ ધ્રુવ પર ગુરુત્વાકર્ષણ નું મૂલ્ય સૌથી વધારે જોવા મળે છે જેથી ત્યાં વ્યક્તિ નું વજન સૌથી વધારે જોવા મળે છે.

ઉત્તર ધ્રુવ :- g=9.83
વિશુવવૃત;- g=9.79

Naresh zala💐
*🔥CURRENT🔥*

*🗞Date:-24 to 28/10/2019🗞👇🏻*

◆આર્થિક તંગીનો સામનો કરી રહેલી કઈ બે દૂર સંચાર કંપનીઓના વિલયને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મંજૂરી આપી
*BSNL અને MTNL*

◆અમદાવાદ શહેરમાં બની રહેલા અંજલિ બ્રિજની લંબાઈ કેટલી છે
*1.25 કિમી.*
*અમદાવાદ શહેરનો 55મો બ્રિજ*

◆વર્લ્ડ બેન્કના 190 દેશોના વેપાર કરવાની પરિસ્થિતિ(ઇઝ ઓફ ડુઈંગ બિઝનેસ રેન્કિંગ)ના આધારે કરવામાં આવેલ રિપોર્ટમાં ભારત કેટલામાં ક્રમે છે
*63મો*

◆39મી જુનિયર નેશનલ ખો-ખો ચેમ્પિયનશિપમાં કયા રાજ્યની ગર્લ્સ એન્ડ બોયઝ ટીમ ચેમ્પિયન બની
*મહારાષ્ટ્ર*
*ગુજરાત ગર્લ્સને બ્રોન્ઝ*

◆વિશ્વના સૌથી શ્રીમંત વ્યક્તિ કોણ બન્યા
*માઈક્રોસોફ્ટના બિલ ગેટ્સ*

◆ગુજરાતના 13મા મુખ્યમંત્રી જેમણું હાલમાં નિધન થયું
*દિલીપભાઈ પરીખ*
*દિલીપભાઈ પરીખ ઓક્ટોબર 1997 થી માર્ચ 1998ના ગાળામાં મુખ્યમંત્રી તરીકે સેવા આપી હતી*

◆જમ્મુ કાશ્મીરના પ્રથમ ઉપરાજ્યપાલ કોણ બન્યા
*ગિરિશચંદ્ર મુર્મુ*

◆લદાખના ઉપરાજ્યપાલ કોણ બન્યા
*રાધાકૃષ્ણ માથુર*

◆ગોવાના રાજ્યપાલ કોણે બનાવવામાં આવ્યા
*સત્યપાલ મલિક*

◆સંસદ ભવનને નવું રૂપ આપવા માટે ગુજરાતની કઈ કંપનીને કામ આપવામાં આવ્યું
*અમદાવાદની એચએસપી ડિઝાઇન,પ્લાનિંગ એન્ડ મેનેજમેન્ટ પ્રાઈવેટ લિ.*
*સેપ્ટના વડા બિમલ પટેલની કંપની છે*

◆ક્રિકેટની વિજય હજારે ટ્રોફીમાં કઈ ટીમ ચેમ્પિયન બની
*કર્ણાટક*
*ચોથીવાર ચેમ્પિયન બની*
*તમિલનાડુને હરાવ્યું*
*કર્ણાટકના અભિમન્યુ મિથુને હેટ્રિક ઝડપી*

◆અજમેર (રાજસ્થાન)દ્વારા આયોજન કરાયેલ નેશનલ ફૂટબોલ ચેમ્પિયનશિપમાં ગુજરાતની અંડર-17 મહિલા ટીમને હરાવીને કઈ ટીમ ચેમ્પિયન બની
*હરિયાણા*

◆ગુજરાત રાજ્યનો પ્રથમ કેરોસીન ફ્રી જિલ્લો કયો બન્યો
*ગાંધીનગર*

◆વિઝડન ઇન્ડિયા અલ્માનકેમાં 'ક્રિકેટર ઓફ ધ યર' કોણે જાહેર કરવામાં આવ્યા
*જસપ્રિત બુમરાહ અને સ્મૃતિ મંધાના*
*ગુંડપ્પા વિશ્વનાથ અને લાલા અમરનાથને 'હોલ ઓફ ફેમ'માં સ્થાન*

◆હાલમાં અરબી સમુદ્રમાં કયું વાવાઝોડું સક્રિય બન્યું હતું
*ક્યાર*

◆અમદાવાદ શહેરના પોલીસ કમિશનર તરીકે કોણે ચાર્જ લીધો
*આશિષ ભાટિયા*

◆આયોધ્યામાં એકસાથે કેટલા દિવા ઝગમગ્યા
*6.11 લાખ*
*રામ કી પેડી સ્થળે એકસાથે 4 લાખ દિવા પ્રગટાવવાનો નવો રેકોર્ડ*

◆સાણંદમાં અમિત શાહે કેટલી વિધવા બહેનોને સહાય અર્પણ કરી વિશ્વ વિક્રમ સર્જ્યો
*5159*

◆વિશ્વનું અને ચીનનું પ્રથમ સ્માર્ટ ટાઉન કયું બન્યું
*વુઝેન*
*5G શહેર*
*વુઝેનમાં ઈન્ટરનેટ 4G કરતા 1000 ગણી ઝડપે ચાલે છે*
*શહેરના કોઈપણ હિસ્સામાં 1 સેકન્ડમાં 1.7 GBની ફિલ્મ ડાઉનલોડ કરી શકાય છે*

◆ટી-20 ક્રિકેટમાં 1 વર્ષમાં સૌથી વધુ રન બનાવનાર ખેલાડી કોણ બન્યો
*આયર્લેન્ડનો પોલ સ્ટર્લિંગ*
*શિખર ધવનનો રેકોર્ડ તોડ્યો*

◆હાલમાં કયા દેશમાં આર્થિક સંકટ અને ભ્રષ્ટાચાર વિરુદ્ધ હિંસક દેખાવો ચાલી રહ્યા છે
*ઈરાક*

◆હરિયાણામાં મુખ્યમંત્રી કોણ બન્યા
*મનોહરલાલ ખટ્ટર ફરી CM બન્યા*
*દુષ્યંત ચૌટાલા નાયબ મુખ્યમંત્રી*

◆વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દિવાળીની ઉજવણી ક્યાં કરી
*LOC પર તહેનાત જવાનો સાથે રાજૌરી*

◆ડોનાલ્ડ ટ્રમ્પે હાલમાં કરેલી જાહેરાત મુજબ અમેરિકાએ ISIS આતંકી સંગઠનનો વડા ગણાતા આતંકવાદીને મોતને ઘાટ ઉતાર્યો એનું નામ શું
*અબુ બકર અલ બગદાદી*

◆કેન્દ્ર સરકારે કેટલા વર્ષથી વધુ વયના વૃદ્ધ, દિવ્યાંગ મતદાતાઓને પોસ્ટ બેલેટથી મત આપવાની સુવિધા આપી
*80 વયથી વધુ*

◆ઓસ્ટ્રેલિયન મોટરસાઈકલ ગ્રાં.પ્રિ. રેસ કોણે જીતી
*સ્પેનિશ મોટરસાઇકલ રેસર માર્ક મર્ક્યુઝ*

◆રાજસ્થાનના બિકાનેર ખાતે ભારત અને ફ્રાન્સ વચ્ચે સંયુક્ત યુદ્ધ અભ્યાસ યોજાશે.આયુફહ અભ્યાસને શું નામ આપવામાં આવ્યું
*શક્તિ 2019*

◆ટી-20 ઇન્ટરનેશનલ ક્રિકેટમાં સૌથી ખર્ચાળ સ્પેલ કયા બોલરે નાખ્યો
*શ્રીલંકાના કુશાન રાજીથાએ*
*4 ઓવરમાં 75 રન*

◆WTA ઈલિટ ઝુહાઈ ઓપન ટેનિસ ટુર્નામેન્ટમાં કોણ ચેમ્પિયન બન્યું
*બેલારસની સ્ટાર ખેલાડી આર્યના સબાલેન્કો*

*🗞👆🏾Newspaper Current👇🏻🗞*

https://t.me/jnrlgk

💥રણધીર 💥
[01/10, 6:46 pm] Mahi Arohi: *🔥CURRENT🔥*

*🗞Date:-01/10/2019🗞👇🏻*

◆1 ઓક્ટોબરરક્તદાન દિવસ

◆હવાઈ દળના નવા વડા તરીકે કોણે પદ સંભાળ્યું
*રાકેશકુમાર ભદૌરિયા*

◆અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચમાં સ્પે.કમિશનર તરીકે કોણે મુકવામાં આવ્યા
*અજય તોમર*

◆શોલે ફિલ્મમાં 'કાલિયા'નો રોલ ભજવનાર પ્રસિદ્ધ અભિનેતા જેમનું હાલમાં નિધન થયું
*વિજુ ખોટે*

◆ક્રેડાઈ ગુજરાતના ચેરમેન તરીકે કોની નિયુક્તિ કરવામાં આવી
*સંદીપ શેઠ*
*પ્રમુખ તરીકે આશિષ કે.પટેલ તથા ઓનરરી સેક્રેટરી તરીકે કિંજલ પટેલની નિયુક્તિ કરવામાં આવી*
*બાંધકામ વ્યવસાયના હિતોના રક્ષણ માટે ગુજરાતના 39 શહેરોના બાંધકામ વ્યવસાય એસોસિએશનના 11 હજારથી વધુ બિલ્ડરોનું સભ્યબળ ક્રેડાઈ ધરાવે છે*

◆વર્લ્ડ એથ્લેટિક ચેમ્પિયનશિપમાં 12 ગોલ્ડ જીતીને બોલ્ટ(11 ગોલ્ડ)નો રેકોર્ડ કોણે તોડ્યો
*અમેરિકાની એલિસન ફેલિક્સ*

◆રગ્બી વર્લ્ડકપ ક્યાં રમાશે
*જાપાન*

◆UNમાં પાકિસ્તાનના કાયમી પ્રતિનિધિ તરીકે કોની નિમણુક કરવામાં આવી
*મુનીર ખાન*

◆ભારતમાં કયો દેશ 100 અબજ ડોલરનું રોકાણ કરશે
*સાઉદી અરેબિયા*

◆ગાંધીનગર કલેક્ટર તરીકે કોની નિમણુક કરવામાં આવી
*કુલદીપ આર્યા*

◆હાલમાં ભારતે જમીન પરથી હુમલા માટે ઉપયોગમાં લેવાનારી (લેન્ડ એટેક)બ્રહ્મઓસ સુપરસોનિક મિસાઈલનું સફળ પરીક્ષણ ક્યાંથી કર્યું
*ઓડિશાન બાલાસોર જિલ્લાના ચાંદીપુર કાંઠેથી*
*સ્ટ્રાઈક રેન્જ 290 કિમી.*

👆🏾Newspaper Current👇🏻

https://t.me/jnrlgk

💥રણધીર💥
[03/10, 11:53 am] Mahi Arohi: *🔥CURRENT🔥*

*🗞Date:-02/10/2019🗞👇🏾*

◆2 ઓક્ટોબરગાંધી જયંતી (150મી) તથા જય જવાન-જય કિસાન સૂત્ર આપનાર ભારતના પૂર્વ પ્રધાનમંત્રી લાલ બહાદુર શાસ્ત્રીજીની જન્મ જયંતી

◆અમેરિકાના કયા સ્ટેટમાં બરફવર્ષાનો 126 વર્ષનો રેકોર્ડ તૂટ્યો
*મોંટાના સ્ટેટમાં*
*48 ઇંચ બરફવર્ષા થઈ*

◆વર્લ્ડ એથ્લેટીક્સ ચેમ્પિયનશિપમાં હાઈ જમ્પમાં સતત ત્રીજો ગોલ્ડ જીતનાર પ્રથમ ખેલાડી કોણ બની
*રશિયાની મારિયા લાસિત્સકિની*

◆કમ્યુનિસ્ટ પાર્ટીની સત્તાના 70 વર્ષ પૂર્ણ થતાં ચીને વિશ્વની સૌથી શક્તિશાળી કઈ મિસાઈલ પરેડમાં ઉતારી
*ડોંગફેંગ-41*

◆2 થી 6 ઓક્ટોબરવન્યજીવ સપ્તાહ

◆નશાબંધી અને આબકારી ખાતું, ગુજરાત રાજ્ય 2 થી 8 ઓક્ટોબર સુધી કયા સપ્તાહની ઉજવણી કરશે
*નશાબંધી સપ્તાહ*

◆બીજી વંદેભારત એક્સપ્રેસ ટ્રેન કયા બે સ્થળો વચ્ચે દોડાવવામાં આવશે
*દિલ્હીથી જમ્મુ કાશ્મીરના કટરા સુધી*

◆કયા રાજ્યએ 1250 કિલો પ્લાસ્ટિકના કચરામાંથી દુનિયાનો સૌથી મોટો રેંટિયો બનાવ્યો
*ઉત્તર પ્રદેશ*

◆ઇન્ટરનેશનલ મોનિટરી ફંડ (IMF)ના ભારત માટેના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર તરીકે કોણે નીમવામાં આવ્યા
*અર્થશાસ્ત્રી સુરજીત ભલ્લા*

◆વિશ્વની પ્રથમ ઊંટો માટેની ખાસ હોસ્પિટલ ક્યાં બની
*દુબઈ*

◆ભારતના રાહુલ અવેરને યુનિવર્સિટી રેસલિંગ ચેમ્પિયનશીપમાં કેટલા કિલોગ્રામ ફ્રી સ્ટાઇલ કેટેગરીમાં બ્રોન્ઝ મેડલ જીત્યો
*61 કિલોગ્રામ*

◆25મી વરિષ્ઠ મહિલા રાષ્ટ્રીય ફુટબોલ ચેમ્પિયનશીપ કયા રાજ્યએ જીતી
*મણિપુર*

◆આંતરરાષ્ટ્રીય નાણાકીય ભંડોળના નવા મેનેજિંગ ડિરેક્ટર તરીકે કોની નિમણૂક કરવામાં આવી
*બલ્ગેરિયાની અર્થશાસ્ત્રી ક્રિસ્ટાલીના જ્યોર્જીવા*

◆નવી દિલ્હીમાં કેન્દ્રીય પ્રત્યક્ષ કરવેરા દ્વારા રાષ્ટ્રીય ઈ-આકારણી કેન્દ્રની સ્થાપના કરવામાં આવી. આ કેન્દ્રના આવકવેરાના નવા ચીફ કમિશનર તરીકે કોની નિમણૂક કરવામાં આવી
*કે.એમ.પ્રસાદ*

◆વસઇ સ્થિત અખિલ ભારતીય મરાઠી સાહિત્ય પરિષદ 2020 માટે પ્રમુખ તરીકે કોણ ચૂંટાઈ આવ્યા
*કેથલિક પાદરી ફ્રાન્સિસ ડી બ્રિટો*
*આ પરિષદના પ્રમુખ બનનારા પ્રથમ ક્રિશ્ચિયન*

◆USA અને ભારત વચ્ચે ત્રિ-સેવા કવાયત ટાઈગર ટ્રમ્ફનું આયોજન ક્યાં કરવામાં આવશે
*આંધ્રપ્રદેશ*

◆કઝાકિસ્તાનના નરસૂલનમાં ત્રણ પાટા (પેસિફિક એશિયા ટ્રાવેલ એસોસિએશન)ગોલ્ડ એવોર્ડ કઈ ટુરિઝમે જીત્યા
*કેરળ ટુરિઝમ*

◆રાજસ્થાનની 17 વર્ષીય પાયલ જાંગીદ બિલ એન્ડ મેલિન્ડા ગેટ્સ ફાઉન્ડેશન દ્વારા ગ્લોબલ ગોલ ચેન્જમેકર એવોર્ડ મેળવનારી પ્રથમ ભારતીય બની છે.આ સન્માન પાયલને શા માટે આપવામાં આવ્યું છે
*બાળમજૂરી અને બાળલગ્ન સમાપ્ત કરવાના પ્રયત્નો માટે*

◆આંતરરાષ્ટ્રીય એથ્લેટીક ફેડરેશન દ્વારા IAAF વેટરન પીનથી કઈ ભારતીય ખેલાડીને નવજવામાં આવશે
*ટ્રેક એન્ડ ફિલ્ડ લિજેન્ડ પી.ટી.ઉષાને*

◆શાસ્ત્ર રામાનુજ એવોર્ડ-2019થી કોણે નવાજવામાં આવશે
*યુનિવર્સિટી ઓફ વોરવિક ઇંગ્લેન્ડના ગણિતશાસ્ત્રી એડમ હાર્પર*

◆મધ્યપ્રદેશ સરકારે સિંગલ યુઝ પ્લાસ્ટિક સામેની ઝુંબેશ રૂપે 25 સપ્ટેમ્બર થી 25 ઓક્ટોબર સુધીનું એક મહિનાનું કયું અભિયાન શરૂ કર્યું
*સ્વચ્છતા હી સેવા*

◆આસામ સરકારે ગુવાહાટીમાં મકાનો બાંધવા માટે કઈ લૉન સબસીડી યોજના શરૂ કરી હતી
*અપનોર અપન ઘર*

◆કેન્દ્ર સરકારે સરદાર વલ્લભભાઈ પટેલના નામે રાષ્ટ્રીય એકતા માટે સર્વોચ્ચ નાગરિક સન્માનની સ્થાપના કરી છે.31 ઓક્ટોબરના રોજ રાષ્ટ્રીય એકતા દિવસ નિ
મિત્તે એવોર્ડની જાહેરાત કરવામાં આવશે. આ એવોર્ડ એક વર્ષમાં વધુમાં વધુ કેટલા એવોર્ડ આપી શકાશે
*3 એવોર્ડ*

◆નવજાત બાળકોને જેનેટિક રોગથી બચાવવા માટે કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી ડૉ.હર્ષવર્ધન દ્વારા કયો કાર્યક્રમ લોન્ચ કરવામાં આવ્યો
*ઉમ્મીદ*

◆ભારતની પ્રથમ લોકસભાની ચૂંટણીનું કવરેજ કરનાર PTIના વરિષ્ઠ પત્રકાર જેમનું હાલમાં નિધન થયું
*ભગતરામ વત્સ*

👆🏻Newspaper Current👇🏾

https://t.me/jnrlgk

💥રણધીર💥
[03/10, 3:43 pm] Mahi Arohi: *🔥CURRENT🔥*

*🗞Date:-03/10/2019🗞👇🏻*

◆ભારતમાં કિડની સારવાર તથા ટ્રાન્સપ્લાન્ટ ક્ષેત્રના ભીષ્મ પિતામહ અને દુનિયાની સૌથી મોટી કિડની હોસ્પિટલ શરૂ કરનાર જેમનું હાલમાં નિધન થયું
*હરગોવિંદ લક્ષ્મીશંકર ત્રિવેદી(ડૉ.એચ.એલ.ત્રિવેદી)*
*નેફ્રોલોજીસ્ટ હતા*
*જન્મ:-31/08/1932, મૃત્યુ:-02/10/2019*
*જન્મ સ્થળ:-1932માં હળવદના ચરાવડા ગામે*
*1938 : પ્રાથમિક શિક્ષણ વાંકાનેરના લુણસરમાં*
*1962 : અમેરિકાના ક્લિવલેન્ડમાં અભ્યાસ*
*1981 : કિડની ઇન્સ્ટિટ્યૂટની સ્થાપના*
*2015માં પદ્મશ્રી પુરસ્કારથી સન્માન કરવામાં આવ્યું હતું*

◆2જી ઓક્ટોબરે લાલ બહાદુર શાસ્ત્રીની કેટલામી જયંતિ હતી
*115મી*

◆ભારત અને પાકિસ્તાન વચ્ચે 70 વર્ષથી ચાલતો કયા નિઝામનો કેસમાં ભારતે જીત મેળવી
*હૈદરાબાદના સાતમા નિઝામ નઝીમ ઉસ્માન અલી ખાન*
*સાડા ત્રણ કરોડ પાઉન્ડ (આશરે ૱305 કરોડ)નો કેસ હતો*
*પાકિસ્તાનના હાઈકમિશનર રહેલા હબીબ ઈબ્રાહિમ રહીમતુલ્લાના ખાતામાં 1948થી આ રૂપિયા જમા હતા*
*બ્રિટિશ કોર્ટનો ચુકાદો*

◆દેશનો સૌથી મોંઘો 12 કરોડના ખર્ચે મૌર્યકાલીન સ્વર્ણિમ પંડાલ ક્યાં બન્યો
*કોલકાતા*

◆મહિલા ટી-20 ક્રિકેટમાં વ્યક્તિગત સર્વશ્રેષ્ઠ સ્કોરનો રેકોર્ડ કઈ મહિલા ખેલાડીએ કર્યો
*ઓસ્ટ્રેલિયાની વિકેટકીપર બેટ્સમેન એલિસા હેલી(148 રન, નોટ આઉટ , શ્રીલંકા વિરુદ્ધ)*
*ઓસ્ટ્રેલિયાની જ મેગ લેનિંગ 133 રન(નોટ આઉટ)નો રેકોર્ડ તોડ્યો*
*સદી ફટકારનાર પ્રથમ વિકેટકીપર બની*

◆મહિલા બોક્સિંગ વર્લ્ડ ચેમ્પિયનશિપ ક્યાં શરૂ થઈ
*રશિયાના ઉલાન ઉડેમાં*
*મેરિકોમ 51 kg. કેટેગરીમાં ભાગ લેશે*

🗞Newspaper Current🗞

https://t.me/jnrlgk

💥રણધીર💥
[05/10, 2:23 pm] Mahi Arohi: *🔥CURRENT🔥*

*🗞Date:-04/10/2019🗞👇🏻*

◆ઈસરોએ 4 ઓક્ટોબરથી કયા સપ્તાહની ઉજવણી કરી
*વિશ્વ અંતરિક્ષ સપ્તાહ*

◆અયોધ્યામાં યોજાનારા દીપોત્સવી પર્વમાં વિશેષ અતિથિ તરીકે કોણ હાજર રહેશે
*થાઈલેન્ડના મહારાજા વજીરા લોંગકાન*

◆વીમા સહાય માટે GUVNLએ કઈ બેંક સાથે MoU કર્યા
*SBI*
*7 વીજ કંપનીના કર્મીઓને 30 લાખનું પર્સનલ એક્સિડન્ટ વીમા કવચ મળશે*

◆મયંક અગ્રવાલ ટેસ્ટ ક્રિકેટમાં ભારત તરફથી સદી ફટકારનાર કેટલામો ખેલાડી બન્યો
*86મો*
*ટેસ્ટ ક્રિકેટમાં ભારત તરફથી 501મી સદી નોંધાઈ*
*કારકિર્દીની પ્રથમ સદીને બેવડી સદીમાં ફેરવનાર મયંક અગ્રવાલ ચોથો ભારતીય ખેલાડી બન્યો*
*આ પહેલા દિલીપ સરદેસાઈ, વિનોદ કાંબલી અને કરુણ નાયર પોતાની પ્રથમ સદીને બેવડી સદીમાં ફેરવી ચુક્યા છે*

◆વિશ્વ સ્વાસ્થ્ય સંગઠનના યુનિવર્સલ હેલ્થકેર સર્વિસ કવરેજ ઇન્ડેક્સમાં ભારતના સ્કોરમાં 52.4 થી વધી કેટલો થયો
*55.4*

◆સાઉથ આફ્રિકા સામે 300 કે તેથી વધુની ભાગીદારી કરનારી સૌપ્રથમ ભારતીય ઓપનિંગ જોડી કોની બની
*મયંક અગ્રવાલ-રોહિત શર્મા*

◆ભારતીય ટેસ્ટ ઈતિહાસમાં હાઈએસ્ટ ઓપનિંગ કોની વચ્ચે છે
*વિનુ માંકડ અને પંકજ રોય વચ્ચે (413 રન, ન્યુઝીલેન્ડ સામે, 1956 ચેન્નઈમાં)*

◆આંતરરાષ્ટ્રીય કક્ષાનું સર્પદંશ સંશોધન સંસ્થાનનું નિર્માણ ક્યાં થશે
*વલસાડ જિલ્લાના ધરમપુરમાં*

👆🏾Newspaper Current👇🏻

https://t.me/jnrlgk

💥રણધીર💥
[07/10, 9:15 am] Mahi Arohi: *🔥CURRENT🔥*

*🗞Date:-05/10/2019🗞👇🏻*

◆દેશની પ્રથમ ખાનગી ટ્રેન તેજસ સૌપ્રથમ કયા બે સ્ટેશનો વચ્ચે દોડશે
*લખનઉ-દિલ્હી*

◆ક્વોલિટી કાઉન્સિલ ઓફ ઇન્ડિયાના સરવે મુજબ સ્વચ્છતા સરવેમાં ગુજરાતમાં કયું રેલવે સ્ટેશન પ્રથમ નંબર પર રહ્યું
*ઉધના સ્ટેશન (દેશમાં 16મા ક્રમે)*
*ગુજરાતમાં સુરત બીજા અને દેશમાં 18મા ક્રમે*
*અમદાવાદ 202મા ક્રમે*
*સ્ટેશનો પર પર્યાવરણ જાળવણી માટેના સરવેમાં ગુજરાતમાં ગાંધીધામ પ્રથમ*

◆ગાંધીનગરમાં બાળસાક્ષી માટે અનોખું જુબાની કેન્દ્ર બનશે.આ કેન્દ્રનું નામ શું રાખવામાં આવશે
*સંવેદનશીલ સાક્ષી જુબાની કેન્દ્ર*

◆મહિલા ટીમમાં ભારત તરફથી 100 ટી-20 મેચ રમનાર પ્રથમ ખેલાડી કોણ બની
*હરમનપ્રીત કૌર*

◆ટેસ્ટ મેચમાં સૌથી ઝડપી 200 વિકેટ ઝડપનાર ડાબોડી બોલર કોણ બન્યો
*રવિન્દ્ર જાડેજા(44 મેચમાં)*
*ભારતીય બોલરોમાં સૌથી ઝડપી 200 વિકેટ ઝડપનાર આર. અશ્વિન (36 મેચમાં)*

◆ડેકાથલોનમાં સૌથી યુવા ચેમ્પિયન કોણ બન્યો
*જર્મનીનો 21 વર્ષીય નિકલસ કૉલ*
*જેવલિન થ્રો 79.05 મીટર થ્રો કર્યો*

◆હાલમાં દક્ષિણ કોરિયામાં કયું વાવાઝોડું આવ્યું
*મિતાગ*

◆ઉત્તરાખંડના પિથોરાગઢમાં ભારત અને
કઝાકિસ્તાન વચ્ચે ચોથો સંયુક્ત સૈન્ય યુદ્ધભ્યાસ ચાલી રહ્યો છે. આ યુદ્ધભ્યાસનું નામ શું છે
*કાજિંદ-2019*

◆ભારતમાં સૌથી મોટા રાવણના પૂતળાનું દહન ક્યાં થશે
*ચંદીગઢ*
*પૂતળાની ઊંચાઈ 221 ફૂટ*

◆PF ખાતેદારોને તેમજ કંપનીઓને પડતી સમસ્યાઓના નિકાલ માટે કયા કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી છે
*અભિમુખ કાર્યક્રમ*

◆ભારતીય મહિલા ક્રિકેટ ટીમમાં ટી-20માં ડેબ્યુ કરનારી સૌથી ઓછી વયની ખેલાડી કોણ બની
*રોહતકની 15 વર્ષીય શેફાલી વર્મા*
*દક્ષિણ આફ્રિકા વિરુદ્ધ ડેબ્યુ કર્યું*

◆અમેરિકાના ટેક્સાસમાં પ્રથમ શીખ પોલીસ અધિકારી જેમની હાલમાં હત્યા કરવામાં આવી તેમનું નામ શું
*સંદીપ ધાલીવાલ*
*રોબર્ટ સોલિસ નામના શખ્સે ગોળી મારી હતી*

◆કયા દેશમાં પેટ્રોલ-ડીઝલના ભાવમાં 120% વધારાના વિરોધમાં હિંસક દેખાવો થયા
*ઇક્વાડોર*

◆RBIએ રેપોરેટમાં કેટલા ટકાનો ઘટાડો કર્યો
*0.25%*
*રેપોરેટ 5.15% થયો*

◆તાજેતરમાં ભારત, અમેરિકા અને જાપાન વચ્ચે સંયુક્ત સૈન્ય અભ્યાસ થયો.આ અભ્યાસને શું નામ આપવામાં આવ્યું
*માલાબાર*

◆IMFના પ્રમુખ તરીકે કોની નિયુક્તિ કરવામાં આવી
*ક્રિસ્ટલિના જોર્જીવા*

◆એશિયન ડેવલપમેન્ટ બેન્કના અનુમાન મુજબ 2019-20માં ભારતનો GDP દર કેટલો રહેશે
*6.5%*

◆બેડમિન્ટન વર્લ્ડ ચેમ્પિયન પી.વી.સિંધુને કઈ કંપનીના બ્રાન્ડ એમ્બેસેડર બનાવવામાં આવ્યા
*પેમેન્ટ ટેકનોલોજી કંપની*

◆દેશનો સર્વપ્રથમ ગૌરી લંકેશ રાષ્ટ્રીય પુરસ્કાર કોણે આપવામાં આવ્યો
*રવિશ કુમારને*
*ગૌરી લંકેશ બંગાળના પત્રકાર હતા*
*5 ડિસેમ્બર 2017ના રોજ કટ્ટરપંથીઓએ તેમની હત્યા કરી હતી*

👆🏾Newspaper Current👇🏻

https://t.me/jnrlgk

💥રણધીર💥
[07/10, 9:35 am] Mahi Arohi: *🔥CURRENT🔥*

*🗞Date:-06/10/2019🗞👇🏻*

◆અમેરિકી અંતરિક્ષ એજન્સી નાસા પ્રથમવાર કોઈ પુરુષ સહયોગી વગર કેટલી મહિલાઓને સ્પેસવોક માટે મોકલી રહી છે
*15*

◆વોશિંગ્ટનમાં 6.25 એકરમાં શિખરબંધી દેરાસર બનશે.નાગરાદી શૈલીના જિનાલયમાં 51 ઇંચની કોની પ્રતિમા સ્થપાશે
*પાર્શ્વનાથની*

◆રાજ્યમાં દિવ્યાંગોની સાધન સહાય 10 હજારથી વધારી કેટલી કરવામાં આવી
*20 હજાર*
*મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી દ્વારા દિવ્યાંગ બાળકો માટેનો કાર્યક્રમ 'મોકળા મનની વાત'માં જાહેર કરવામાં આવ્યું*

◆સિંહો ક્યાં ફરે છે તેની જાણકારી માટે સરકાર દ્વારા કયા દેશમાંથી રેડીયો કોલર મંગાવવામાં આવ્યા છે
*જર્મની*

◆ઓપનર તરીકે પ્રથમ મેચની બંને ઇનિંગ્સમાં સદી ફટકારનાર પ્રથમ ખેલાડી કોણ બન્યો
*રોહિત શર્મા*
*રોહિત શર્મા બંને ઇનિંગ્સમાં સ્ટમ્પ આઉટ થનાર ભારતનો પ્રથમ ખેલાડી બન્યો*

◆વર્લ્ડ એથ્લેટીક્સ ચેમ્પિયનશિપમાં 400 મીટર હર્ડલ્સમાં રેકોર્ડ કોણે સૌથી ઓછા સમય(52.16 સેકન્ડ)માં ગોલ્ડ જીત્યો
*અમેરિકાની દલિલાહ મોહમ્મદ*

◆અરુણાચલ પ્રદેશમાં 14 હજાર ફૂટની ઊંચાઈએ ચાલી રહેલો ભારતનો યુદ્ધ અભ્યાસનું નામ શું છે
*હિમ વિજય*

◆કિશોરકુમાર અલંકાર સન્માન કોણે મળશે
*વહીદા રહેમાનને*

◆યુદ્ધ દરમિયાન શહીદ થયેલા સૈનિકોના પરિવારજનોને 2 લાખના સ્થાને હવે કેટલા રૂપિયા મળશે
*8 લાખ*

◆રાજસ્થાનના નાગૌરમાં 2000 વર્ષ જૂના મંદિરના ગુંબજ પર આખું રામાયણ અંકિત છે.આ મંદિર કયા માતાજીનું છે
*દધિમતી માતા*

◆ભારત કયા દેશ પાસેથી LPG (રાંધણ ગેસ)ની આયાત કરશે
*બાંગ્લાદેશ*
*ભારત ઢાકામાં વોકેશનલ ટ્રેનિંગ સેન્ટર અને રામકૃષ્ણ મિશન કોમ્પ્લેક્ષ બનાવશે*

◆'ફેસ ઓફ એશિયા' એવોર્ડથી કઈ અભિનેત્રીને સન્માનિત કરવામાં આવી
*ભૂમિ પેડણેકર*
*દક્ષિણ કોરિયામાં આ એવોર્ડ આપવામાં આવ્યો*

👆🏾 Newspaper Current👇🏻

https://t.me/jnrlgk

💥રણધીર💥
[07/10, 9:13 pm] Mahi Arohi: *🔥CURRENT🔥*

*🗞Date:-07/10/2019🗞👇🏻*

◆સંરક્ષણ મંત્રી રાજનાથસિંહ ફ્રાન્સની કઈ કંપનીમાં શસ્ત્રપૂજા કરશે
*દૈસોના પ્રોડક્શન પ્લાન્ટ બાર્દૂમાં*

◆ભારત ફ્રાન્સ પાસેથી રાફેલ ખરીદશે.આ રાફેલમાં બે મિસાઈલ લાગેલી છે તેનું નામ શું
*1.મિટિઓર મિસાઈલ :- દુશ્મનના હુમલાનો હવામાં જ નિષ્ફળ કરનારી નેક્સ્ટ જનરેશન મિસાઈલ*
*2.સ્કેલ્પ મિસાઈલ :- લાંબા અંતર સુધી પ્રહાર કરનારી સર્જિકલ સ્ટ્રાઈક જેવા ઓપરેશન માટે*

◆વાયુસેનામાં વિધિવદ રીતે સામેલ થનારું પહેલા રાફેલનો નંબર કયો અપાશે
*આરબી 001*

◆ફિટ ઇન્ડિયા અંતર્ગત દેશમાં પ્રથમ વખત રાષ્ટ્રીય આયુર્વેદ સંસ્થાન, જયપુર ગુજરાતની કઈ વાનગીનું રિસર્ચ કરશે
*ઢોકળાં-થેપલાં*
*દરેક રાજ્યની પ્રચલિત વાનગીઓની શરીર પર અસર અંગે રિસર્ચ કરી રિપોર્ટ તૈયાર કરશે*

◆ટેનિસમાં જાપાન ઓપન ચેમ્પિયન કોણ બન્યો
*સર્બીયાનો નોવાક જોકોવિચ*

◆ડિજિટલ ગાંધી જ્ઞાન વિજ્ઞાન પ્રદર્શન ક્યાં યોજાયું હતું
*દિલ્હીમાં*

◆કયા રાજ્યએ પાન મસાલાની પડીકીઓ પ્રતિબંધિત કરી છે
*રાજસ્થાન*

◆રેલવે સ્વચ્છતા સર્વેક્ષણમાં કયું સ્ટેશન ટોપ પર રહ્યું
*જયપુર સ્ટેશન*

◆ચોથી ઓક્ટોબરથી કયા સપ્તાહનો પ્રારંભ થયો
*વિશ્વ અંતરિક્ષ સપ્તાહ*

◆તાજેતરમાં ટેક વિસ્પરર પુસ્તક
નું લોકાર્પણ થયું.આ પુસ્તકના લેખક કોણ છે
*જસપ્રીત બિન્દ્રા*

◆સ્કૂલ શિક્ષણ ગુણવત્તા સુચકાંકમાં કયું રાજ્ય પ્રથમ નંબર પર આવ્યું
*કેરળ*
*બીજું તમિલનાડુ, ત્રીજું મહારાષ્ટ્ર, ચોથું હિમાચલ પ્રદેશ, પાંચમું કર્ણાટક*
*ગુજરાત છઠ્ઠા ક્રમે*
*કેન્દ્રશાસિત પ્રદેશોની સૂચિમાં ચંદીગઢ પ્રથમ*
*ઝારખંડ સૌથી છેલ્લું*

◆મેન્સ અને વિમેન્સ (બંનેમાં) વન-ડે ક્રિકેટમાં ઓલરાઉન્ડર તરીકે સૌથી ઝડપી 3000 રન અને 150 વિકેટ મેળવનાર ક્રિકેટર કોણ બન્યું
*ઓસ્ટ્રેલિયાની મહિલા ક્રિકેટર ઓલરાઉન્ડર એલિસ પેરી (110 વન-ડેમાં આ સિદ્ધિ મેળવી)*

◆કાશ્મીરની પહેલી છોકરી જે કુસ્તીના અખાડામાં ઉતરી સૂત્ર આપ્યું "બેટી કો પહેલવાન બનાઓ" તેમનું નામ શું
*કાશ્મીરના બારામુલ્લા જિલ્લાની સોપોરની નાહીદા નબી*

◆કોઈ ભક્તના નામ પરથી ઓળખાતું દેશનું એકમાત્ર મંદિર કયું અને ક્યાં આવેલું છે
*પુણેનું દગડું શેઠ હલવાઈ ગણપતિ મંદિર*

👆🏾Newspaper Current👇🏻

https://t.me/jnrlgk

💥રણધીર💥
[08/10, 3:24 pm] Mahi Arohi: *🔥CURRENT🔥*

*🗞Date:-08/10/2019🗞👇🏻*

◆8 ઓક્ટોબરભારતીય વાયુસેના દિવસ

◆મેડિસિનનો નોબેલ પુરસ્કાર-2019 કોણે મળશે
*અમેરિકાના વિલિયમ જી.કેલીન જુનિયર, ગ્રેગ એલ.સેમેન્જા અને બ્રિટનના પીટર જે રેટક્લિફ*
*ત્રણ વિજ્ઞાનીઓને અપાશે*
*આ વિજ્ઞાનીઓએ માનવ કોશિકા ઓક્સિજનની જરૂરિયાત કેવી રીતે મહેસુસ કરે છે તેની શોધ કરી છે*
*1990થી શોધ શરૂ કરી હતી*
*તેમની શોધથી એનિમિયા,કેન્સર,સ્ટ્રોકના ઈલાજમાં મદદ મળશે*

◆૱100 કરોડ કે તેથી વધુ સંપત્તિ ધરાવતી ભારતની ધનાઢ્ય વ્યક્તિઓના રિચ લિસ્ટ-2019 અનુસાર ગુજરાતમાં અબજોપતિઓની સંખ્યા 6 થી વધી 10 થઈ.ગુજરાતી અબજોપતિઓની કુલ સંપત્તિ કેટલી છે
*૱3,06,500 કરોડ(3.06 લાખ કરોડ)*
*એક વર્ષમાં ગુજરાતીઓની સંપત્તિમાં 21% વૃદ્ધિ થઈ*
*ગુજરાતમાં અબજોપતિઓની યાદીમાં મહિલા સામેલ*
*ગુજરાતમાં ઉદ્યોગ મુજબ ધનિક ફાર્મા ઇન્ડસ્ટ્રીના પંકજ પટેલ (22,200 કરોડ)*
*ગુજરાતના ટોપ ધનિક અદાણી પોર્ટ કંપનીના ગૌતમ અદાણી (94,500 કરોડ)*

◆પહેલી ખાનગી ટ્રેન તેજસ લખનઉથી દિલ્હી વચ્ચે શરૂ કરી દેવામાં આવી છે. જ્યારે બીજી તેજસ ટ્રેન કયા બે સ્ટેશનો વચ્ચે દોડાવવામાં આવશે
*અમદાવાદથી મુંબઈ*

◆ગાંધીનગર જિલ્લાના રૂપાલ ગામમાં કયા માતાની પલ્લીમાં ઘીનો ચઢાવો કરવામાં આવે છે
*વરદાયિની માતા*

◆કયા દેશની મહિલા ક્રિકેટ ટીમે વન-ડે મેચમાં સતત 17 મી જીત મેળવી રેકોર્ડની બરાબરી કરી
*ઓસ્ટ્રેલિયન મહિલા ટીમે*

◆ફુટબોલ લીગ લા લિગામાં સતત 16મી સીઝનમાં ગોલ કરનાર પ્રથમ ખેલાડી કોણ બન્યો
*લિયોનલ મેસ્સી*

◆ટેક્સ અંગેના સુધારાઓની પ્રક્રિયામાં આવકવેરા વિભાગે ફેસલેસ ઈ-એસેસમેન્ટ સ્કીમની શરૂઆત કરી. આ સ્કીમનું ઉદ્દઘાટન કોણે કર્યું
*મહેસુલ સચિવ અભય ભૂષણ પાંડે*

◆કતારના દોહા ખાતે યોજાયેલી IAAF વર્લ્ડ ચેમ્પિયનશિપમાં કયો દેશ ટોપ પર રહ્યો
*અમેરિકા (14 ગોલ્ડ, 11 સિલ્વર, 4 બ્રોન્ઝ =કુલ 29 મેડલ)*
*ભારતને એકપણ મેડલ નહીં*
*ભારત મેડલ ટેબલમાં 58મા સ્થાને*

◆આગામી વર્લ્ડ એથ્લેટીક્સ ચેમ્પિયનશિપ-2021 ક્યાં યોજાશે
*અમેરિકા*

◆ઈતિહાસમાં પ્રથમ વખત કયા દેશમાંથી હીરામાંથી હીરો મળ્યો
*રશિયા*
*80 કરોડથી પણ વધારે વર્ષ પુરાણો*
*'મૈટ્રીઓશકા' નામ આપવામાં આવ્યું*

◆વડોદરાની મધ્યમાંથી વહેતી વિશ્વામિત્રી નદીના પટમાં મગરની ગણતરી કરવામાં આવી. આ ગણતરી મુજબ આ પટમાં કેટલા મગર છે
*170*

👆🏾Newspaper Current👇🏻

https://t.me/jnrlgk

💥રણધીર💥
[11/10, 9:31 am] Mahi Arohi: *🔥CURRENT🔥*

*🗞Date:-09/10/2019🗞👇🏻*

◆9 ઓક્ટોબરવર્લ્ડ પોસ્ટ ડે

◆2019નું ફિઝિક્સ (ભૌતિકશાસ્ત્ર)નું નોબેલ કોણે મળશે
*કેનેડા મૂળના અમેરિકી વિજ્ઞાની જેમ્સ પીબલ્સ અને સ્વિટ્ઝર્લેન્ડના વિજ્ઞાની માઈકલ મેયર અને ડીડીયર ક્લેરોઝને અપાશે*
*પીબલ્સને કોસ્મોલોજીના સિદ્ધાંતો શોધવા*
* સ્વિટ્ઝર્લેન્ડના વિજ્ઞાનીઓને સુરજ જેવા તારાની શોધ માટે*

◆સંરક્ષણ મંત્રી રાજનાથે રાફેલમાં 30 મિનિટ સુધી ઉડ્ડયન કર્યું.રાફેલનો અર્થ શું છે
*આંધી*

◆રેલવે સ્ટેશન પર માત્ર ૱50માં 16 મેડિકલ ટેસ્ટ કરાવી શકાશે. તમામ રેલવે સ્ટેશનો પર કમ્પ્લીટ હેલ્થ ચેકઅપ રિપોર્ટ મૂકાશે.આ મશીનો સૌપ્રથમ ક્યાં મૂકાયા
*લખનઉ-દિલ્હીમાં*

◆અમેરિકાના મેગેઝીન ફોર્ચ્યુનના બિઝનેસ સેક્ટરમાં 40 થી ઓછી ઉંમરના 40 પ્રતિભાશાળી લોકો (40 અંડર 40)ની વાર્ષિક લિસ્ટમાં કયા બે ભારતીયોનો સમાવેશ થાય છે
*ઇન્ટેલના વાઈસ પ્રેસિડેન્ટ અર્જુન બંસલ અને ફેશન પ્લેટફોર્મ જિલિંગોના CEO તથા કો-ફાઉન્ડર અંકિતી બોઝ*

◆ભારતીય વાયુસેનાએ તેના કેટલામાં સ્થાપના દિને ગાઝિયાબાદના હિંદોન એરબેઝ ખાતે શક્તિ પ્રદર્શન કર્યું
*87મા*

◆ભારતે ફ્રાન્સ પાસેથી 36 રાફેલ ફાઇટર ખરીદવાનો સોદો કર્યો છે.રાફેલ કેવા પ્રકારનું વિમાન છે
*મીડીયમ મલ્ટી રોલર કોમ્બેક્ટ એરક્રાફ્ટ (MMRCA)*

◆જીમનાસ્ટિકમાં સૌથી વધુ મેડલ જીતનારી મહિલા જિમનાસ્ટ કોણ બની
*અમેરિક