ાળ ક્રિકેટ એસોસિએશનના પ્રમુખ પદે કોણ ચૂંટાયા❓
*✔સૌરવ ગાંગુલી*
◆અફઘાનિસ્તાનના ક્રિકેટ કોચ કોણ બન્યા❓
*✔દક્ષિણ આફ્રિકાના પૂર્વ ક્રિકેટર લાન્સ કલુઝનર*
◆વિશ્વની સૌથી સાઈલન્ટ કઈ સબમરીનને ભારતીય નૌકાદળમાં સામેલ કરવામાં આવી❓
*✔INS ખંડેરી*
*✔સ્કોર્પિયન શ્રેણીની બીજી સબમરીન*
◆92મો એકેડેમી એવોર્ડ સમારોહ 9 ફેબ્રુઆરી,2020માં ક્યાં યોજાશે❓
*✔લોસ એન્જલ્સમાં*
*✔ભારત તરફથી 'ગલી બોય' ફિલ્મની પસંદગી કરાઈ*
👆🏾Newspaper Current👇🏻
https://t.me/jnrlgk
💥રણધીર💥
[01/10, 4:54 pm] Mahi Arohi: *🔥CURRENT🔥*
➖➖➖➖➖➖➖➖➖➖
*🗞Date:-29-30/09/2019🗞👇🏻*
◆કયા રાજ્યએ મંદિરોમાં પશુઓના બલિ પર પ્રતિબંધ લગાવ્યો❓
*✔ત્રિપુરા*
*✔ચીફ જસ્ટિસ સંજય કરોલ અને જસ્ટિસ અરીંદર લોધની બેચ*
*◆INS ખંડેરી સબમરીનની ખાસિયત*
✔લંબાઈ:-67.5 મીટર , પહોળાઈ:-6.2 મીટર, ઊંચાઈ:-12.3 મીટર, વજન:-1550 ટન
✔45 દિવસ સુધી સમુદ્રમાં રહી શકે છે.
✔એકવારમાં 12 હજાર કિમી.નો પ્રવાસ કરી શકે છે.
✔300 કિમી.દૂર સ્થિત દુશ્મનના જંગી જહાજને નષ્ટ કરી શકે છે
✔350 મીટરની ઊંડાઈ સુધી જઇ શકે છે
✔'સ્વાર્ડ ટૂથ ફિશ' (માછલી) દ્વારા પ્રેરિત
✔વિશ્વની સૌથી શાંત સબમરીનમાંની એક, રડાર પણ પકડતું નથી
✔750 કિલોની 360 બેટરી લાગેલી છે
✔ખંડેરી નામ છત્રપતિ શિવાજી મહારાજના ખંડેરી દુર્ગના નામ પરથી રખાયું છે
◆સાયપ્રસના રાષ્ટ્રપતિ❓
*✔નિકોસ અનાસ્તાસિયાદેસ*
◆ભૂતાનના વડાપ્રધાન❓
*✔લોતાય શેરિંગ*
◆ભારતમાં પહેલીવાર નેશનલ બાસ્કેટબોલ એસોસિએશન (NBA)નો મુકાબલો ક્યાં થશે❓
*✔મુંબઈ*
◆ગુજરાત ક્રિકેટ એસોસિએશનના નવા ઉપપ્રમુખ કોણ બન્યા❓
*✔ધનરાજ નથવાણી*
◆કયા દેશે પ્રથમ વખત ટુરિસ્ટ વિઝા આપવાની જાહેરાત કરી❓
*✔સાઉદી અરેબિયા*
◆'હાઉડી મોદી' કાર્યક્રમમાં બુલંદ અવાજમાં રાષ્ટ્રગીત ગાનાર 16 વર્ષનો સ્પર્શ શાહ મૂળ ક્યાંનો છે❓
*✔સુરત*
◆મોટેરા ખાતે વિશ્વનું સૌથી મોટું ક્રિકેટ સ્ટેડિયમ બની રહ્યું છે. તેમાં પ્રેક્ષકોની ક્ષમતા લગભગ કેટલી છે❓
*✔1.10 લાખ*
◆પહેલી ઓક્ટોબરે કોમ્યુનિસ્ટ સરકાર પીપલ્સ રિપબ્લિક ઓફ ચાઇના(ચીન)શાસનના (ક્રાંતિ) કેટલા વર્ષ પુરા થયા❓
*✔70*
◆વર્લ્ડ એથ્લેટીક ચેમ્પિયનશિપમાં 50 કિમી. રેસવોકમાં મેડલ જીતનાર સૌથી ઉંમર લાયક ખેલાડી કોણ બન્યો❓
*✔વીએરા*
◆ભારતે પ્રથમવાર અંડર-18 સાઉથ એશિયન ફુટબોલ ફેડરેશન (સૈફ) કપમાં કયા દેશને હરાવીને ટાઈટલ જીત્યું❓
*✔બાંગ્લાદેશ*
◆કયા દેશની મહિલા ટીમ ટી-20 ક્રિકેટમાં 3 વાર 200+ રન કરનાર પ્રથમ ટીમ બની❓
*✔ઓસ્ટ્રેલિયા*
◆64મી કોમનવેલ્થ પાર્લામેન્ટરી કોન્ફરન્સ ક્યાં ચાલી રહી છે❓
*✔યુગાન્ડાના કંપાલામાં*
◆સ્વીડનની પર્યાવરણ કાર્યકર ગ્રેટા થનબર્ગની જેમ ભારતમાં કઈ કાર્યકર પર્યાવરણ આંદોલન ચલાવી રહી છે જેને UNએ બોલાવી છે❓
*✔હરિદ્વારની 11 વર્ષીય રિદ્ધિમા પાંડે*
◆સૌરમંડળમાં મંગળ અને ગુરુની વચ્ચે આવેલ એક નાનકડા ગ્રહને કયા ભારતીય મશહૂર શાસ્ત્રીય ગાયકનું નામ આપવામાં આવશે❓
*✔પંડિત જસરાજ*
*✔આ સન્માન મેળવનારા પ્રથમ ભારતીય કલાકાર*
*✔ઇન્ટરનેશનલ એસ્ટ્રોનોમિકલ યુનિયને (IAU) 'માઈનોર પ્લેનેટ' 2006 વીપી 32 (નંબર 300128)નું નામકરણ કરવામાં આવ્યું*
*✔આ ગ્રહ 11 નવેમ્બર,2006માં શોધાયો હતો*
◆ટી-20 ક્રિકેટ મેચમાં એક જ ઇનિંગમાં 20 ચોગ્ગા ફટકારી કઈ મહિલા ક્રિકેટરે રેકોર્ડ બનાવ્યો❓
*✔ઓસ્ટ્રેલિયાની બેથ મુનીએ*

Telegram
સામાન્ય જ્ઞાન
સામાન્ય જ્ઞાન
*🔥CURRENT🔥*
➖➖➖➖➖➖➖➖➖➖
*🗞Date:-01/10/2019🗞👇🏻*
◆1 ઓક્ટોબર➖રક્તદાન દિવસ
◆હવાઈ દળના નવા વડા તરીકે કોણે પદ સંભાળ્યું❓
*✔રાકેશકુમાર ભદૌરિયા*
◆અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચમાં સ્પે.કમિશનર તરીકે કોણે મુકવામાં આવ્યા❓
*✔અજય તોમર*
◆શોલે ફિલ્મમાં 'કાલિયા'નો રોલ ભજવનાર પ્રસિદ્ધ અભિનેતા જેમનું હાલમાં નિધન થયું❓
*✔વિજુ ખોટે*
◆ક્રેડાઈ ગુજરાતના ચેરમેન તરીકે કોની નિયુક્તિ કરવામાં આવી❓
*✔સંદીપ શેઠ*
*✔પ્રમુખ તરીકે આશિષ કે.પટેલ તથા ઓનરરી સેક્રેટરી તરીકે કિંજલ પટેલની નિયુક્તિ કરવામાં આવી*
*✔બાંધકામ વ્યવસાયના હિતોના રક્ષણ માટે ગુજરાતના 39 શહેરોના બાંધકામ વ્યવસાય એસોસિએશનના 11 હજારથી વધુ બિલ્ડરોનું સભ્યબળ ક્રેડાઈ ધરાવે છે*
◆વર્લ્ડ એથ્લેટિક ચેમ્પિયનશિપમાં 12 ગોલ્ડ જીતીને બોલ્ટ(11 ગોલ્ડ)નો રેકોર્ડ કોણે તોડ્યો❓
*✔અમેરિકાની એલિસન ફેલિક્સ*
◆રગ્બી વર્લ્ડકપ ક્યાં રમાશે❓
*✔જાપાન*
◆UNમાં પાકિસ્તાનના કાયમી પ્રતિનિધિ તરીકે કોની નિમણુક કરવામાં આવી❓
*✔મુનીર ખાન*
◆ભારતમાં કયો દેશ 100 અબજ ડોલરનું રોકાણ કરશે❓
*✔સાઉદી અરેબિયા*
◆ગાંધીનગર કલેક્ટર તરીકે કોની નિમણુક કરવામાં આવી❓
*✔કુલદીપ આર્યા*
◆હાલમાં ભારતે જમીન પરથી હુમલા માટે ઉપયોગમાં લેવાનારી (લેન્ડ એટેક)બ્રહ્મઓસ સુપરસોનિક મિસાઈલનું સફળ પરીક્ષણ ક્યાંથી કર્યું❓
*✔ઓડિશાન બાલાસોર જિલ્લાના ચાંદીપુર કાંઠેથી*
*✔સ્ટ્રાઈક રેન્જ 290 કિમી.*

★તાજેતરમાં એશિયન મેન્સ વોલીબોલમાં કયો દેશ ચેમ્પિયન બન્યો છે❓
*✔ઈરાન*
★અંતરિક્ષમાં મોકલાયેલ પ્રથમ કૃત્રિમ ઉપગ્રહ કયો❓
*✔સ્પુટનિક*
★1949માં ભારતમાં કાશ્મીર બાબતોનો હવાલો સંભાળતા મંત્રી કોણ હતા❓
*✔ગોપાલ સ્વામી આયંગર*
★17 ઓક્ટોબર, 1949માં બંધારણ સભામાં હાલ નાબૂદ કરાયેલ કલમ 370 અંગેની ચર્ચામાં ગોપાલ સ્વામી આયંગરને સ્થાને કોણે ભાગ લીધેલો❓
*✔મૌલાના હસરત મોહાની*
★કલમ 370ની નાબૂદ થયેલ જમ્મુ કાશ્મીરમાં ઇન્ડિયન પિનલ કોડને બદલે કયો કોડ અમલમાં રહ્યો❓
*✔રણવીર પિનલ કોડ*
★'જમ્મુ દિવસ' કઈ તારીખે ઉજવાયો હતો❓
*✔14 ડિસેમ્બર,1952*
★કાશ્મીરના કયા વિખ્યાત ઈતિહાસકારે કાશ્મીર વિશે 1148-1150 દરમ્યાન કયો ગ્રંથ લખ્યો હતો❓
*✔કલ્હણ-રાજતરંગિણી*
★કાશ્મીરના અનંતનાગ પાસે આવેલ સૂર્યમંદિરનું નામ શું❓
*✔માર્તન્ડ*
★જમ્મુ કાશ્મીરમાં પહેલગામ નજીક આવેલ પ્રાચીન મહાદેવના મંદિરનું નામ શું❓
*✔મમલેશ્વર મહાદેવ*
★જમ્મુ કાશ્મીરમાં ડોગરા વંશનું શાસન ક્યારે શરૂ થયેલું❓
*✔1846થી*
★મેસોપોટેમિયાની પ્રાચીન સંસ્કૃતિનો દેશ હાલમાં કયા નામે ઓળખાય છે❓
*✔ઈરાક*
★કોલંબસે અમેરિકા ખંડ શોધ્યો અને વાસ્કો-દ-ગામા કાલિકટ બંદરે ઉતર્યો તેના વચ્ચે કેટલા વર્ષનું અંતર હતું❓
*✔ઇ.સ.1492-1498= 6 વર્ષ*
★વિષુવવૃતિય જંગલોની ઝેરી માખીનું નામ❓
*✔ત્સેત્સે*
★પારસીઓની ઘટતી જતી સંખ્યા જોઈ આ સાંસ્કૃતિક વારસો જાળવવા કોણે બીડું ઝડપ્યું❓
*✔યુનેસ્કો*
★કયો પ્રદેશ આર્યવર્ત નામે ઓળખાતો હતો❓
*✔સિંધુ-ગંગાનો પ્રદેશ*
★કયા યુગ દરમિયાન અજંતાના મોટાભાગના ગુફા વિહારોની રચના થઈ હતી❓
*✔ગુપ્ત યુગ*
https://t.me/jnrlgk
*🗞કળશ : દિવ્ય ભાસ્કર🗞*

★મહારાષ્ટ્રમાં કૃષિ દિન ક્યારે ઉજવાય છે❓
*✔1 જુલાઈ*
★ગેસોલિનથી ચાલતી મોટરના શોધકનું નામ શું છે❓
*✔કાર્લ બેન્ઝ*
★ન્યૂયોર્ક સિટીના આંતરરાષ્ટ્રીય મુખ્ય એરપોર્ટનું નામ શું છે❓
*✔જોન એફ કેનેડી એરપોર્ટ*
★ચંદ્રગુપ્ત મૌર્યના દરબારમાંના ગ્રીક રાજદૂતનું નામ શું❓
*✔મેગેસ્થેનીસ*
★હાડકાંના અભ્યાસ માટે કયો શબ્દ વપરાય છે❓
*✔ઓસ્ટિયોલોજી*
★ફૂલોની ગોઠવણીની જાપાની કલાનું નામ શું❓
*✔ઈકેબાના*
★કોંકણ કૃષિ વિદ્યાપીઠની સ્થાપના ક્યારે થઈ❓
*✔1972*
★1968માં ઓલિમ્પિક રમતો ક્યાં રમાઈ હતી❓
*✔મેક્સિકો*
*🗞અર્ધ સાપ્તાહિક : સંદેશ🗞*

*◆શહેર અને સ્ટેડિયમ◆*
▪️કોલકાતા➖ઇડન ગાર્ડન સ્ટેડિયમ
▪️દિલ્હી➖જવાહરલાલ નહેરુ સ્ટેડિયમ
▪️મુંબઈ➖વાનખેડે સ્ટેડિયમ
▪️હૈદરાબાદ➖રાજીવ ગાંધી ઇન્ટરનેશનલ સ્ટેડિયમ
▪️ચેન્નઈ➖એમ.એ.ચિદમ્બરમ સ્ટેડિયમ
▪️ચંદીગઢ➖મોહાલી ક્રિકેટ ગ્રાઉન્ડ
▪️અમદાવાદ➖સરદાર પટેલ સ્ટેડિયમ
▪️વડોદરા➖મોતી બાગ સ્ટેડિયમ
https://t.me/jnrlgk
💥💥

*♦રાષ્ટ્રપિતા : મહાત્મા ગાંધીજી♦*
➖➖➖➖➖➖➖➖➖➖➖
*👇🏻▪📖મહાત્મા ગાંધીજીની આત્મકથા "સત્યના પ્રયોગો" માંથી📖▪👇🏻*
▪આચાર્ય કૃપલાણી ક્યાંની કોલેજમાં પ્રોફેસર હતા❓
*✔મુઝફ્ફરપુર*
▪ચંપારણમાં ગળીની ખેતી કરવામાં પુરુષોની , સ્ત્રીઓની અને બાળકોની અનુક્રમે મજૂરી કેટલી હતી❓
*✔10 , 6 અને 3 પૈસા*
▪તીન કઠિયા કાયદો તૂટવામાં ગાંધીજી કોનો બહુ મોટો ભાગ હોવાનું જણાવે છે❓
*✔એડવર્ડ ગેઇટ*
▪ખેડા જિલ્લામાં નિષ્ફળ ગયેલા પાક અને મહેસુલી માફી બાબતે ગાંધીજીને કોનો કાગળ મળ્યો હતો❓
*✔મોહનલાલ પંડ્યા અને શંકરલાલ પરીખ*
▪જ્યારે કોચરબમાં મરકીનો રોગ ફાટી નીકળ્યો ત્યારે ગાંધીજીએ આશ્રમની જોઈતી જમીન તરત શોધી લાવાનું કોણે કહ્યું હતું❓
*✔પૂંજાભાઈ હિરાચંદ*
▪અમદાવાદ મિલ મજૂરોની હળતાલ કેટલા દિવસ ચાલી હતી❓
*✔21*
▪અમદાવાદ મીલ મજૂરોની હળતાળમાં ગાંધીજીએ કેટલા ઉપવાસ કરવા પડ્યા હતા❓
*✔3*
▪ખેડા સત્યાગ્રહ કરવાનું કારણ શું હતું❓
*✔પાક ચાર આણી કે તેથી ઓછો હોય તો તે વર્ષને માટે મહેસુલ માફ થવું જોઈએ. પણ સરકારના અમલદારોની આંકણી ચાર આણી કરતા વધારે હતી.*
▪ખેડા સત્યાગ્રહનો ઈતિહાસ કોને લખ્યો છે❓
*✔શંકરલાલ પરીખ*
▪ખેડા સત્યાગ્રહ વખતે જમીનનું મહેસૂલ ભરવાનું ન હતું પરંતુ કયા વ્યક્તિએ તેમની જમીન ઉપર રહેતા માણસે મહેસુલ ભરવાથી તેમને પોતાની બધી જમીન કોમને આપ દઈને પોતાના માણસથી થયેલા દોષનું પ્રાયશ્ચિત કર્યું હતું❓
*✔શંકરલાલ પરીખ*
▪ખેડા સત્યાગ્રહ વખતે કયા અંગ્રેજ અધિકારીએ ગાંધીજીને દિલ્હી બોલાવ્યા હતા❓
*✔લોર્ડ ચેમ્સફર્ડ*
▪ગાંધીજીએ રંગરૂટની ભરતી ક્યાં કરી હતી❓
*✔ખેડા*
▪ગાંધીજીને મરડો થયો ત્યારે તેઓ હિંમત હારી ગયા હતા ને ગાંધીજીને એમ લાગ્યું કે તેઓ હવે મૃત્યુ પામશે ત્યારે કોણે ગાંધીજીની નાડી તપાસીને કહ્યું હતું કે 'મરવાના હું પોતે કોઈ ચિહ્ન જોતો નથી.નાડી સાફ છે.તમને કેવળ નબળાઈને લીધે માનસિક ગભરાટ છે.'❓
*✔દાક્તર કાનૂગા*
▪ગાંધીજી 'આઈસ દાક્તર' ઉપનામથી કોણે બોલાવતા❓
*✔ડૉ. કેળકર (મહારાષ્ટ્રના હતા)*
▪ગાયભેંસ ઉપર કઈ ક્રિયા થતી હોવાથી ગાંધીજીએ દુધનો ત્યાગ કર્યો હતો❓
*✔ફુક્કાની*
▪ગાંધીજીને રાજગોપાલાચાર્યનો પહેલો પરિચય ક્યારે થયો હતો❓
*✔રોલેટ બિલ પસાર કરતા*
▪"તમારે રાજગોપાલાચાર્યનો પરિચય કરી લેવો જોઈએ" આવું ગાંધીજીને રોલેટ બિલ વખતે કોણે કહ્યું હતું❓
*✔મહાદેવભાઈ દેસાઈ*
▪રોલેટ બિલ વખતે મદ્રાસમાં ગાંધીજી કોના ઘરે ઉતર્યા હતા❓
*✔કસ્તુરી રંગા આયંગર*
▪મુંબઈની હડતાલ વખતે ગાંધીજીને સ્વદેશીની અને હિન્દુમુસલમાન ઐક્યની પ્રતિજ્ઞા લેવરાવાની સૂચના કોણે કરી હતી❓
*✔વિઠ્ઠલદાસ જોરાજાણી*
▪ગાંધીજીના 'હિન્દ સ્વરાજ' અને 'સર્વોદય' પુસ્તકોની કિંમત શુ હતી❓
*✔ચાર આના*
▪સત્યના પ્રયોગો આત્મકથામાં 'ઠાકુરદ્વાર' ને બદલે 'માધવબાગ' વાંચવું. આ ગાંધીજીની ભૂલ કોણે સુધરાવી હતી❓
*✔મથુરદાસ ત્રિકમજીએ*
▪કાયદાનો સવિનય ભંગમાં ગાંધીજીએ 'પહાડ જેવડી ભૂલ' શબ્દપ્રયોગ પ્રસિદ્ધ પામ્યો હતો. આ શબ્દનો પ્રયોગ ગાંધીજીએ ક્યાં કર્યો હતો❓
*✔નડિયાદમાં*
▪કયા છાપા મારફત ગાંધીજીએ સત્યાગ્રહની તાલીમ પ્રજાને આપવાનો યથાશક્તિ આરંભ કર્યો❓
*✔યંગ ઇન્ડિયા*
▪પંજાબમાં જલિયાંવાલા બાગ હત્યાકાંડ થયો તેના માટે ગાંધીજી જવાબદાર છે એવું કોણે કહ્યું હતું❓
*✔માઈકલ એડવાયર*
▪જલિયાંવાલા પ્રકરણ પછી ગાંધીજી પંજાબ ગયા ત્યારે તેમનો ઉતારો કોને ત્યાં હતો❓
*✔પંડિત રામભજદત્ત*
▪ગાંધીજી પંડિત મોતીલાલ નિકટ ક્યાં આવ્યા હતા❓
*✔લાહોરમાં*
➖➖➖➖➖➖➖➖➖➖➖
💥રણધીર ખાંટ💥
*▪Continue.........*
*♦રાષ્ટ્રપિતા : મહાત્મા ગાંધીજી♦*
➖➖➖➖➖➖➖➖➖➖➖
*👇🏻▪📖મહાત્મા ગાંધીજીની આત્મકથા "સત્યના પ્રયોગો" માંથી📖👇🏻*
▪"હિન્દુઓની ખિલાફતમાં મદદ હો યા ન હો આપણે એક મુલકના હોઈ મુસલમાનોએ હિન્દુઓની લાગણીની ખાતર ગૌવધ બંધ કરવો જોઈએ."આવું ગાંધીજીને કોણે કહ્યું હતું❓
*✔મૌલાના અબ્દુલ બારી સાહેબ*
▪ગાંધીજીને કોની સાથે મતભેદ અનેક વાતોમાં છેવટ લગી રહ્યો હતો❓
*✔મૌલાના હસરત મોહાની*
▪ગાંધીજીએ 'નોન કોઓપરેશન' શબ્દનો પહેલીવાર ઉપયોગ કઈ સભામાં કર્યો હતો❓
*✔ખિલાફત*
▪ગાંધીજી કોની કોટડીને ગરીબની ધર્મશાળા માનતા❓
*✔ભારતભૂષણ માલવીયાજી*
▪દેશમાં પ્રજાકાર્યને સારુ ભિક્ષા માંગવાની ભારે શક્તિ ધરાવનારાઓમાં પ્રથમ પદ ગાંધીજીએ કોણે આપ્યું હતું❓
*✔માલવીયાજી*
▪જલિયાંવાલા બાગની કતલનું સ્મારક બનાવવા પ્રજા પાસેથી કેટલી રકમ ઉઘરાવાની હતી❓
*✔5 લાખ*
▪બંધારણ ઘડવાનું કામ કરવા ગાંધીજીને લોકમાન્યએ કોનું નામ સૂચવ્યું હતું❓
*✔શ્રી કેળકરનું*
▪બંધારણ ઘડવાનું કામ કરવા ગાંધીજીને દેશબંધુએ કોનું નામ સૂચવ્યું હતું❓
*✔આઈ.બી.સેનનું*
▪ગાંધીજીને વિધવા બહેન ગંગાબાઈ કઈ પરિષદમાં હાથ લાગ્યા હતા❓
*✔ભરૂચ કેળવણી પરિષદ*
▪ગંગાબાઈનો વિશેષ પરિચય ગાંધીજીને કઈ પરિષદમાં થયો હતો❓
*✔ગોધરા*
▪રેંટિયો ચલાવવા માટે ગાંધીજીને રૂની ગાંસડીઓ પુરી પાડવાનું કામ કોણે માથે લીધું હતું❓
*✔યશવંતપ્રસાદ દેસાઈએ*
▪મુંબઈમાં રેંટિયાવર્ગ કોણે કાઢ્યો❓
*✔ભાઈ શિવજીએ*
▪ખાદીપ્રચારમાં ગુજરાત અન

ે ગુજરાતની બહાર હાથસુતર વણવાનો કસબ બીજાઓને કોણે શીખવ્યો હતો❓
*✔લાઠીના અંત્યજ રામજી અને તેમના પત્ની ગંગાબહેને*
▪અસહકાર આંદોલનમાં 'શાંતિમય' શબ્દને સ્થાને 'બાઅમન' અને 'અસહકાર'ને સ્થાને 'તકે મવાલત' શબ્દ ગાંધીજીને કોણે આપ્યો હતો❓
*✔મૌલાના અબુલ કલમ આઝાદ*
▪"જો અસહકાર કરવો તો અમુક અન્યાયને સારુ જ શો? સ્વરાજયનો અભાવ એ મોટામાં મોટો અન્યાય છે ને તેને સારુ અસહકાર થાય." આવું ગાંધીજીને કોણે કહ્યું હતું❓
*✔વિજયરાઘવાચાર્ય*
▪આત્મકથા લખતી વખતે ગાંધીજીને લોકમાન્યના મૃત્યુના સમાચાર ટેલિફોન મારફતે કોણે આપ્યા હતા❓
*✔પટવર્ધને*
▪કોના મૃત્યુ વખતે ગાંધીજીએ કહ્યું હતું કે,"મારી પાસે ભારે ઓથ હતી તે તૂટી પડી."❓
*✔લોકમાન્યના*
▪ગાંધીજીએ સૌપ્રથમ સત્યાગ્રહ ક્યારે કર્યો હતો❓
*✔સપ્ટેમ્બર,1906માં*
➖➖➖➖➖➖➖➖➖➖➖
*♦અન્ય સ્ત્રોતમાંથી ગાંધીજી વિશે♦👇🏻*
▪ગાંધીજી અને મોહમ્મદ અલી ઝીણાના રાજનૈતિક ગુરુ કોણ હતા❓
*✔ગોપાલકૃષ્ણ ગોખલે*
▪ગાંધીજીના મોટા પુત્ર હરિલાલ પર લખાયેલ પુસ્તક કયું❓
*✔પ્રકાશનો પડછાયો*
▪ગાંધીજીએ પોતાના કયા બહેનને આશ્રમમાંથી કાઢી મુક્યા હતા❓
*✔રળિયાતબહેન (ગોકીબહેન)*
▪અસ્પૃશ્યતા નિવારણના સિદ્ધાંત માટે ગાંધીજીને કોણે 13,000 રૂપિયા આપ્યા હતા❓
*✔અંબાલાલ સારાભાઈ*
▪ગાંધીજીએ જુગતરામ દવેને કયું નામ આપ્યું હતું❓
*✔રાનીપરજ*
▪ગાંધીજીનો બાબલો❓
*✔નારાયણ દેસાઈ*
▪ગાંધીજીએ દૂધ પીવાનું કઈ સાલમાં બંધ કર્યું❓
*✔1912*
▪ગાંધીજીને અમદાવાદ આવવાનું નિમંત્રણ સૌપ્રથમ કોણે આપ્યું હતું❓
*✔ડૉ.હરિપ્રસાદ દેસાઈ*
▪ગાંધીજીએ બકરીનું દૂધ પીવાનું કોની સલાહથી શરૂ કર્યું❓
*✔ડૉ.કનુગા(1918માં)*
▪સત્યાગ્રહના આંદોલન સમયે ગાંધીજીને પોતાની કઈ બાબત 'પહાડ જેવી ભૂલ' હોવાનું જણાયું હતું❓
*✔રોલેટ એક્ટ સામે સત્યાગ્રહીઓને સામુહિક રીતે જોડવા*
▪ટ્રસ્ટીશિપનો સિદ્ધાંત કોણે આપ્યો હતો❓
*✔ગાંધીજીએ*
▪ગાંધીજીએ 'આધુનિક ભારતના નિર્માતા' કોણે કહ્યા છે❓
*✔બાલ ગંગાધર ટિળક*
▪'સત્યના પ્રયોગો' ગાંધીજીના બાળપણથી લઈને કયા વર્ષ સુધીની જિંદગીના અનુભવો-પ્રયોગોની કથા છે❓
*✔1920 (હું બનું વિશ્વમાનવી ભાગ-1 માંથી)*
▪ગાંધીજીએ 1887માં કેટલા ટકા સાથે મેટ્રિક પાસ કરી હતી❓
*✔40%*
▪ગાંધીજી કેટલા વર્ષની ઉંમરે પોરબંદર છોડી રાજકોટ આવ્યા હતા❓
*✔7 વર્ષ*
▪ગાંધીજી ક્યારે મુંબઈના બંદરથી બેરિસ્ટર થવા વિલાયત ઉપડ્યા❓
*✔4 સપ્ટેમ્બર,1888*
▪ગાંધીજી વકીલાત કરવા દક્ષિણ આફ્રિકા ક્યારે ગયા❓
*✔એપ્રિલ,1893*
▪ગાંધીજીને ગોળમેજી પરિષદ માટે કોને આમંત્રણ આપ્યું હતું❓
*✔ઈંગ્લેન્ડના રાજા જ્યોર્જ પાંચમાએ*
▪બકરીના દૂધના પ્રયોગ ગાંધીજીએ કોની પાસેથી શીખેલા❓
*✔દત્તક લીધેલી દીકરી લક્ષ્મીબહેન પાસેથી*
▪ગાંધીજીએ 30 જાન્યુઆરી,1948ના રોજ કોણે પત્ર લખ્યો હતો❓
*✔કિશોરલાલ મશરૂવાલાને*
▪ગાંધીજીને ગોળી મારનાર ગોડસે વિરુદ્ધ FIR No.68 કોણે લખી હતી❓
*✔આસિસ્ટન્ટ સબ ઇન્સપેક્ટર દુલારામે*
▪ગાંધીજીએ કોના કહેવાથી આત્મકથા લખી❓
*✔સ્વામી આનંદ*
▪ગાંધીજીના આશ્રમના હિસાબ નામાના ચોપડાઓમાં નામુ લખવાનું કામ કોણ સંભાળતું હતું❓
*✔વિનાયક શાહ અને રમણિક મોદી*

*🗞Date:-02/10/2019🗞👇🏾*
◆2 ઓક્ટોબર➖ગાંધી જયંતી (150મી) તથા જય જવાન-જય કિસાન સૂત્ર આપનાર ભારતના પૂર્વ પ્રધાનમંત્રી લાલ બહાદુર શાસ્ત્રીજીની જન્મ જયંતી
◆અમેરિકાના કયા સ્ટેટમાં બરફવર્ષાનો 126 વર્ષનો રેકોર્ડ તૂટ્યો❓
*✔મોંટાના સ્ટેટમાં*
*✔48 ઇંચ બરફવર્ષા થઈ*
◆વર્લ્ડ એથ્લેટીક્સ ચેમ્પિયનશિપમાં હાઈ જમ્પમાં સતત ત્રીજો ગોલ્ડ જીતનાર પ્રથમ ખેલાડી કોણ બની❓
*✔રશિયાની મારિયા લાસિત્સકિની*
◆કમ્યુનિસ્ટ પાર્ટીની સત્તાના 70 વર્ષ પૂર્ણ થતાં ચીને વિશ્વની સૌથી શક્તિશાળી કઈ મિસાઈલ પરેડમાં ઉતારી❓
*✔ડોંગફેંગ-41*
◆2 થી 6 ઓક્ટોબર➖વન્યજીવ સપ્તાહ
◆નશાબંધી અને આબકારી ખાતું, ગુજરાત રાજ્ય 2 થી 8 ઓક્ટોબર સુધી કયા સપ્તાહની ઉજવણી કરશે❓
*✔નશાબંધી સપ્તાહ*
◆બીજી વંદેભારત એક્સપ્રેસ ટ્રેન કયા બે સ્થળો વચ્ચે દોડાવવામાં આવશે❓
*✔દિલ્હીથી જમ્મુ કાશ્મીરના કટરા સુધી*
◆કયા રાજ્યએ 1250 કિલો પ્લાસ્ટિકના કચરામાંથી દુનિયાનો સૌથી મોટો રેંટિયો બનાવ્યો❓
*✔ઉત્તર પ્રદેશ*
◆ઇન્ટરનેશનલ મોનિટરી ફંડ (IMF)ના ભારત માટેના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર તરીકે કોણે નીમવામાં આવ્યા❓
*✔અર્થશાસ્ત્રી સુરજીત ભલ્લા*
◆વિશ્વની પ્રથમ ઊંટો માટેની ખાસ હોસ્પિટલ ક્યાં બની❓
*✔દુબઈ*
◆ભારતના રાહુલ અવેરને યુનિવર્સિટી રેસલિંગ ચેમ્પિયનશીપમાં કેટલા કિલોગ્રામ ફ્રી સ્ટાઇલ કેટેગરીમાં બ્રોન્ઝ મેડલ જીત્યો❓
*✔61 કિલોગ્રામ*
◆25મી વરિષ્ઠ મહિલા રાષ્ટ્રીય ફુટબોલ ચેમ્પિયનશીપ કયા રાજ્યએ જીતી❓
*✔મણિપુર*
◆આંતરરાષ્ટ્રીય નાણાકીય ભંડોળના નવા મેનેજિંગ ડિરેક્ટર તરીકે કોની નિમણૂક કરવામાં આવી❓
*✔બલ્ગેરિયાની અર્થશાસ્ત્રી ક્રિસ્ટાલીના જ્યોર્જીવા*
◆નવી દિલ્હીમાં કેન્દ્રીય પ્રત્યક્ષ કરવેરા દ્વારા રાષ્ટ્રીય ઈ-આકારણી કેન્દ્રની સ્થાપના કરવામાં આવી. આ કેન્દ્રના આવકવેરાના નવા ચીફ કમિશનર તરીકે કોની નિમણૂક કરવામાં આવી❓
*✔કે.એમ.પ્રસાદ*
◆વસઇ સ્થિત અખિલ ભારતીય મરાઠી સાહિત્ય પરિષદ 2020 માટે પ્રમુખ તરીકે કોણ ચૂંટાઈ આવ્યા❓
*✔કેથલિક પાદરી ફ્રાન્સિસ ડી બ્રિટો*
*✔આ પરિષદના પ્રમુખ બનનારા પ્રથમ ક્રિશ્ચિયન*
◆USA અને ભારત વચ્ચે ત્રિ-સેવા કવાયત ટાઈગર ટ્રમ્ફનું આયોજન ક્યાં કરવામાં આવશે❓
*✔આંધ્રપ્રદેશ*
◆કઝાકિસ્તાનના નરસૂલનમાં ત્રણ પાટા (પેસિફિક એશિયા ટ્રાવેલ એસોસિએશન)ગોલ્ડ એવોર્ડ કઈ ટુરિઝમે જીત્યા❓
*✔કેરળ ટુરિઝમ*
◆રાજસ્થાનની 17 વર્ષીય પાયલ જાંગીદ બિલ એન્ડ મેલિન્ડા ગેટ્સ ફાઉન્ડેશન દ્વારા ગ્લોબલ ગોલ ચેન્જમેકર એવોર્ડ મેળવનારી પ્રથમ ભારતીય બની છે.આ સન્માન પાયલને શા માટે આપવામાં આવ્યું છે❓
*✔બાળમજૂરી અને બાળલગ્ન સમાપ્ત કરવાના પ્રયત્નો માટે*
◆આંતરરાષ્ટ્રીય એથ્લેટીક ફેડરેશન દ્વારા IAAF વેટરન પીનથી કઈ ભારતીય ખેલાડીને નવજવામાં આવશે❓
*✔ટ્રેક એન્ડ ફિલ્ડ લિજેન્ડ પી.ટી.ઉષાને*
◆શાસ્ત્ર રામાનુજ એવોર્ડ-2019થી કોણે નવાજવામાં આવશે❓
*✔યુનિવર્સિટી ઓફ વોરવિક ઇંગ્લેન્ડના ગણિતશાસ્ત્રી એડમ હાર્પર*
◆મધ્યપ્રદેશ સરકારે સિંગલ યુઝ પ્લાસ્ટિક સામેની ઝુંબેશ રૂપે 25 સપ્ટેમ્બર થી 25 ઓક્ટોબર સુધીનું એક મહિનાનું કયું અભિયાન શરૂ કર્યું❓
*✔સ્વચ્છતા હી સેવા*
◆આસામ સરકારે ગુવાહાટીમાં મકાનો બાંધવા માટે કઈ લૉન સબસીડી યોજના શરૂ કરી હતી❓
*✔અપનોર અપન ઘર*
◆કેન્દ્ર સરકારે સરદાર વલ્લભભાઈ પટેલના નામે રાષ્ટ્રીય એકતા માટે સર્વોચ્ચ નાગરિક સન્માનની સ્થાપના કરી છે.31 ઓક્ટોબરના રોજ રાષ્ટ્રીય એકતા દિવસ નિમિત્તે એવોર્ડની જાહેરાત કરવામાં આવશે. આ એવોર્ડ એક વર્ષમાં વધુમાં વધુ કેટલા એવોર્ડ આપી શકાશે❓
*✔3 એવોર્ડ*
◆નવજાત બાળકોને જેનેટિક રોગથી બચાવવા માટે કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી ડૉ.હર્ષવર્ધન દ્વારા કયો કાર્યક્રમ લોન્ચ કરવામાં આવ્યો❓
*✔ઉમ્મીદ*
◆ભારતની પ્રથમ લોકસભાની ચૂંટણીનું કવરેજ કરનાર PTIના વરિષ્ઠ પત્રકાર જેમનું હાલમાં નિધન થયું❓
*✔ભગતરામ વત્સ*
👆🏻Newspaper Current👇🏾

*🗞Date:-03/10/2019🗞👇🏻*
◆ભારતમાં કિડની સારવાર તથા ટ્રાન્સપ્લાન્ટ ક્ષેત્રના ભીષ્મ પિતામહ અને દુનિયાની સૌથી મોટી કિડની હોસ્પિટલ શરૂ કરનાર જેમનું હાલમાં નિધન થયું❓
*✔હરગોવિંદ લક્ષ્મીશંકર ત્રિવેદી(ડૉ.એચ.એલ.ત્રિવેદી)*
*✔નેફ્રોલોજીસ્ટ હતા*
*✔જન્મ:-31/08/1932, મૃત્યુ:-02/10/2019*
*✔જન્મ સ્થળ:-1932માં હળવદના ચરાવડા ગામે*
*✔1938 : પ્રાથમિક શિક્ષણ વાંકાનેરના લુણસરમાં*
*✔1962 : અમેરિકાના ક્લિવલેન્ડમાં અભ્યાસ*
*✔1981 : કિડની ઇન્સ્ટિટ્યૂટની સ્થાપના*
*✔2015માં પદ્મશ્રી પુરસ્કારથી સન્માન કરવામાં આવ્યું હતું*
◆2જી ઓક્ટોબરે લાલ બહાદુર શાસ્ત્રીની કેટલામી જયંતિ હતી❓
*✔115મી*
◆ભારત અને પાકિસ્તાન વચ્ચે 70 વર્ષથી ચાલતો કયા નિઝામનો કેસમાં ભારતે જીત મેળવી❓
*✔હૈદરાબાદના સાતમા નિઝામ નઝીમ ઉસ્માન અલી ખાન*
*✔સાડા ત્રણ કરોડ પાઉન્ડ (આશરે ૱305 કરોડ)નો કેસ હતો*
*✔પાકિસ્તાનના હાઈકમિશનર રહેલા હબીબ ઈબ્રાહિમ રહીમતુલ્લાના ખાતામાં 1948થી આ રૂપિયા જમા હતા*
*✔બ્રિટિશ કોર્ટનો ચુકાદો*
◆દેશનો સૌથી મોંઘો 12 કરોડના ખર્ચે મૌર્યકાલીન સ્વર્ણિમ પંડાલ ક્યાં બન્યો❓
*✔કોલકાતા*
◆મહિલા ટી-20 ક્રિકેટમાં વ્યક્તિગત સર્વશ્રેષ્ઠ સ્કોરનો રેકોર્ડ કઈ મહિલા ખેલાડીએ કર્યો❓
*✔ઓસ્ટ્રેલિયાની વિકેટકીપર બેટ્સમેન એલિસા હેલી(148 રન, નોટ આઉટ , શ્રીલંકા વિરુદ્ધ)*
*✔ઓસ્ટ્રેલિયાની જ મેગ લેનિંગ 133 રન(નોટ આઉટ)નો રેકોર્ડ તોડ્યો*
*✔સદી ફટકારનાર પ્રથમ વિકેટકીપર બની*
◆મહિલા બોક્સિંગ વર્લ્ડ ચેમ્પિયનશિપ ક્યાં શરૂ થઈ❓
*✔રશિયાના ઉલાન ઉડેમાં*
*✔મેરિકોમ 51 kg. કેટેગરીમાં ભાગ લેશે*
🗞Newspaper Current🗞

*🌎ભૂગોળ🌍*
°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°
▪ભૂગોળના પિતા તરીકે કોણ ઓળખાય છે❓
*✔હિકેટિયસ*
▪વ્યવસ્થિત ભૂગોળના પિતા કોણ કહેવાય છે❓
*✔ઇસ્ટોસ્થેનિઝ*
*✔સૌપ્રથમ વિષુવવૃત્ત રેખાની લંબાઈ જાણવાનો પ્રયાસ કરનાર*
▪ભૌતિક ભૂગોળના પિતા કોણ છે❓
*✔પોલીડોનીયસ*
▪આધુનિક ભૂગોળના પિતા કોણ છે❓
*✔એલેક્ઝાન્ડર વોન હમ્બોલ્ટ*
▪માનવભૂગોળના પિતા કોણ છે❓
*✔ફ્રેડરીક રેટજલ*
▪સાંસ્કૃતિક ભૂગોળના પિતા કોણ છે❓
*✔કાર્લ-ઓ-સાવર*
▪વિશ્વના સૌપ્રથમ ભૂગોળવેત્તા કોણે માનવામાં આવે છે❓
*✔ઇ.સ.6ઠી સદીના "થેલ્સે"ને*
▪ગાણિતીય ભૂગોળનો વિકાસ કરનાર ભૂગોળવેત્તા કોણ છે❓
*✔થેલ્સે*
▪ભૌગોલિક તત્ત્વોને ક્રમબદ્ધ કરનાર ભૂગોળવેત્તા કોણ છે❓
*✔હિકેટિયસ (પોતાના પુસ્તક પેરીડાયસમાં)*
▪પૃથ્વીનો કાલ્પનિક ગોળો (ગ્લોબ) બનાવનાર કોણ છે❓
*✔માર્ટિન બૈહમ*
▪વિશ્વમાં સૌપ્રથમ નકશો બનાવનાર ભૂગોળવેત્તા કોણ છે❓
*✔એનેકસી મેન્ડર*
▪વિશ્વને 17 ખંડોમાં વિભાજીત કરનાર ભૂગોળવેત્તા કોણ છે❓
*✔સ્ટ્રોબા*
▪સૌપ્રથમ ભૂગોળ માટે "જયોગ્રાફિકા" શબ્દનો પ્રયોગ કોણે કર્યો❓
*✔ઇસ્ટોસ્થેનિઝે ઇ.પૂ.2જી સદીમાં*
▪ભૌગોલિક વિશ્વકોષના રચયિતા કોણ છે❓
*✔સ્ટ્રોબા*
▪સૌપ્રથમ સ્કેલના આધારે નકશો બનાવનાર ભૂગોળવેત્તા કોણ છે❓
*✔એનેકસીમેન્ડર*
▪કોને આરામ ખુરશીવાળા ભૂગોળવેત્તા ગણવામાં આવે છે❓
*✔કાર્લરિટર*
▪ભૂ-ભૌતિકીશાસ્ત્રના પિતા કોણ છે❓
*✔ઇરેસ્ટોસ્થેનીઝ*
▪પ્રાદેશિક ભૂગોળના સૌપ્રથમ અધ્યયનકર્તા કોણ છે❓
*✔ઈતિહાસના પિતા હેરોડોટ્સ*
➖➖➖➖➖➖➖➖➖➖
*🇮🇳ભારત અને ભૂગોળ🇮🇳*
▪ઋગ્વેદમાં ચાર દિશાઓનો ઉલ્લેખ કયા નામે મળે છે❓
*✔દિગબિંદુ*
▪ભારતમાં સૌપ્રથમ ગુરુત્વાકર્ષણ વિશે માહિતી આપનાર કોણ છે❓
*✔ભાસ્કરાચાર્ય(ઇ.સ.1114)*
▪"કિતાબુલ હિન્દ" (ભારતનું ભૂગોળ) કોની જાણીતી કૃતિ છે❓
*✔અલબરૂની (ઇ.સ.1030)*
▪ભારતનો સૌપ્રથમ નકશો કોણે બનાવ્યો❓
*✔એનવિલે (ઇ.સ.1752)*
▪વિશ્વના નકશામાં સૌપ્રથમ ભારતને દર્શાવનાર કોણ છે❓
*✔ટોલેમી*
▪કયા ભારતીયે સૌપ્રથમ પૃથ્વીનો વ્યાસ દર્શાવ્યો❓
*✔બ્રહ્મગુપ્ત*
▪ભારતીય સર્વેક્ષણ વિભાગની સ્થાપના સૌપ્રથમ ક્યારે અને કોના નેતૃત્વમાં કરવામાં આવી હતી❓
*✔ઇ.સ.1769માં જનરલ રેનેલના નેતૃત્વમાં*

*🌊ભારતના જાણીતા સરોવરો🌊*
◆વુલર, ડાલ, પોન્ગોગત્સો, ત્સોમોરારી
*✔️જમ્મુ કાશ્મીર*
◆લોનાર
*✔️મહારાષ્ટ્ર*
◆કોલ્લેરું, પુલિકટ
*✔️આંધ્રપ્રદેશ*
◆લોકટક
*✔️મણિપુર*
◆નૈનીતાલ, ભીમતાલ
*✔️ઉત્તરાખંડ*
◆સોલ્ટ લેક
*✔️કોલકાતા*
◆ચિલ્કા
*✔️ઉડિશા*
◆વેમ્બનાદ કાયલ, અષ્ટામૂડી
*✔️કેરળ*
◆સાંભર, નખી લેક, પુષ્કર, ઉદયપુર
*✔️રાજસ્થાન*
◆સુકના
*✔️છત્તીસગઢ*
◆પરશુરામકુંડ
*✔️અરુણાચલ પ્રદેશ*
◆નિઝામ સાગર
*✔️હૈદરાબાદ*
💥રણધીર💥
◆વુલર, ડાલ, પોન્ગોગત્સો, ત્સોમોરારી
*✔️જમ્મુ કાશ્મીર*
◆લોનાર
*✔️મહારાષ્ટ્ર*
◆કોલ્લેરું, પુલિકટ
*✔️આંધ્રપ્રદેશ*
◆લોકટક
*✔️મણિપુર*
◆નૈનીતાલ, ભીમતાલ
*✔️ઉત્તરાખંડ*
◆સોલ્ટ લેક
*✔️કોલકાતા*
◆ચિલ્કા
*✔️ઉડિશા*
◆વેમ્બનાદ કાયલ, અષ્ટામૂડી
*✔️કેરળ*
◆સાંભર, નખી લેક, પુષ્કર, ઉદયપુર
*✔️રાજસ્થાન*
◆સુકના
*✔️છત્તીસગઢ*
◆પરશુરામકુંડ
*✔️અરુણાચલ પ્રદેશ*
◆નિઝામ સાગર
*✔️હૈદરાબાદ*
💥રણધીર💥
*🔥CURRENT🔥*
➖➖➖➖➖➖➖➖➖➖
*🗞Date:-04/10/2019🗞👇🏻*
◆ઈસરોએ 4 ઓક્ટોબરથી કયા સપ્તાહની ઉજવણી કરી❓
*✔વિશ્વ અંતરિક્ષ સપ્તાહ*
◆અયોધ્યામાં યોજાનારા દીપોત્સવી પર્વમાં વિશેષ અતિથિ તરીકે કોણ હાજર રહેશે❓
*✔થાઈલેન્ડના મહારાજા વજીરા લોંગકાન*
◆વીમા સહાય માટે GUVNLએ કઈ બેંક સાથે MoU કર્યા❓
*✔SBI*
*✔7 વીજ કંપનીના કર્મીઓને 30 લાખનું પર્સનલ એક્સિડન્ટ વીમા કવચ મળશે*
◆મયંક અગ્રવાલ ટેસ્ટ ક્રિકેટમાં ભારત તરફથી સદી ફટકારનાર કેટલામો ખેલાડી બન્યો❓
*✔86મો*
*✔ટેસ્ટ ક્રિકેટમાં ભારત તરફથી 501મી સદી નોંધાઈ*
*✔કારકિર્દીની પ્રથમ સદીને બેવડી સદીમાં ફેરવનાર મયંક અગ્રવાલ ચોથો ભારતીય ખેલાડી બન્યો*
*✔આ પહેલા દિલીપ સરદેસાઈ, વિનોદ કાંબલી અને કરુણ નાયર પોતાની પ્રથમ સદીને બેવડી સદીમાં ફેરવી ચુક્યા છે*
◆વિશ્વ સ્વાસ્થ્ય સંગઠનના યુનિવર્સલ હેલ્થકેર સર્વિસ કવરેજ ઇન્ડેક્સમાં ભારતના સ્કોરમાં 52.4 થી વધી કેટલો થયો❓
*✔55.4*
◆સાઉથ આફ્રિકા સામે 300 કે તેથી વધુની ભાગીદારી કરનારી સૌપ્રથમ ભારતીય ઓપનિંગ જોડી કોની બની❓
*✔મયંક અગ્રવાલ-રોહિત શર્મા*
◆ભારતીય ટેસ્ટ ઈતિહાસમાં હાઈએસ્ટ ઓપનિંગ કોની વચ્ચે છે❓
*✔વિનુ માંકડ અને પંકજ રોય વચ્ચે (413 રન, ન્યુઝીલેન્ડ સામે, 1956 ચેન્નઈમાં)*
◆આંતરરાષ્ટ્રીય કક્ષાનું સર્પદંશ સંશોધન સંસ્થાનનું નિર્માણ ક્યાં થશે❓
*✔વલસાડ જિલ્લાના ધરમપુરમાં*