સામાન્ય જ્ઞાન
1.47K subscribers
243 photos
1 video
7 files
593 links
સામાન્ય જ્ઞાન
Download Telegram
*📚ગુજરાતી ભાષા સાહિત્યનું જાણવા જેવું...📚*

●અસાઈત ઠાકરના વંશજો - *તરગાળા નામે ઓળખાય છે.*

●વસંત કે વર્ષાઋતુનું વર્ણનવાળો કાવ્યપ્રકાર - *ફાગુ*

●'સ્યુગર કોટેડ ક્વિનાઈન પિલ્સ' તરીકે જાણીતું હાસ્ય - *પ્રેમાનંદનું*

●'ગુર્જર ભાષા' શબ્દ પ્રયોગ કરનાર - *ભાલણ*

●પ્રેમાનંદને ' A Prince of Pragiarists' કહ્યા - *કનૈયાલાલ મુનશી*

●'પંડિતોનો-બ્રાહ્મણોનો કવિ' પ્રેમાનંદને કોણે કહ્યું - *નવલરામ પંડ્યા*

●અનંતરાય રાવળે કોના કવિત્વને આગિયાના ઝબકારા સાથે સરખાવ્યું - *શામળ*

●'Most Gujarati of Gujarati Poets' કોના માટે ?- *પ્રેમાનંદ માટે*

●કડવાને બદલે મીઠાં સંજ્ઞા પ્રયોજનાર - *દયારામ*

●'રસની બાબતમાં કોઈપણ ગુજરાતી એના પેંગડામાં પગ ઘાલે એવો નથી' , પ્રેમાનંદ માટે કોણે કહ્યું ?- *નવલરામ પંડ્યા*

●વેદાંતવાદી અને સમાજને ફટકો મારનાર કવિ - *અખો*

●મધ્યકાલીન સાહિત્યમાં 'જ્ઞાનનો ગરવો વડલો' - *અખો*

●અખાનું ખડખડા હાસ્ય આપણા સાહિત્યનું મહામૂલુ ધન - *ઉમાશંકર જોશી*

●દયારામનો ચર્ચાસ્પદ કિસ્સો - *રતન સોનારણ સાથે*

●"દયારામનું ભક્ત કવિઓમાં સ્થાન નથી, પ્રણયના અમર કવિઓમાં છે" વિધાન - *કનૈયાલાલ મુનશી*

●માંડણે પોતાના છપ્પાને શું કહ્યું ? - *વીશી*

●રત્નો ખરેખર સાચું રત્ન હતો - *ન્હાનાલાલ*

●હડૂલા કાવ્યપ્રકાર આપનાર - *દલપતરામ*

●નર્મદને તેના મિત્રો બોલાવતા તે નામ - *લાલજી*

●નર્મદે અપનાવેલો મુદ્રાલેખ - *પ્રેમશૌર્ય*

●નર્મદને 'આજીવન યોદ્ધા' કહેનાર - *વિશ્વનાથ ભટ્ટ*

●અંગ્રેજી પદ્ધતિના નિબંધો લખવાનો પ્રારંભ - *નવલરામથી*

●ગુજરાતીમાં સૌપ્રથમ પ્રતિકાવ્યોનો સફળ પ્રયોગ કરનાર - *કવિ ખબરદાર*

● 'વિવેચક તે કવિનો જોડિયો ભાઈ જ છે' વિધાન - *નરસિંહરાવ દિવેટિયા*

●ગોવર્ધનરામ દ્વારા ચંદા અને મેઘના કવિનું બિરુદ - *આનંદશંકર ધ્રુવને*

●ઝવેરચંદ મેઘાણીનો પ્રથમ કાવ્ય સંગ્રહ - *વેણીના ફૂલ*

●ગુજરાતી ભાષાને ગર્ભદશાનો કાળ કહ્યો - *ગોવર્ધનરામ ત્રિપાઠી*

●ગુજરાતી ભાષાને અંતિમ અપભ્રંશ કહી - *નરસિંહરાવ દિવેટિયા*

●સૌરાષ્ટ્રના ગિરનાર પર્વતનો વિસ્તૃત ઇતિહાસ આપનાર કવિ - *વિજયસેન સૂરિ*

●'સંદેશકરાસ' નામની કૃતિ લખનાર મુસ્લિમ કવિ - *અબ્દુર રહેમાન*

●ભાલણને પોતાનો ગુરુ ગણાવતો કવિ - *ભીમ*

●આખ્યાન લખનાર સૌરાષ્ટ્રનો સૌપ્રથમ કવિ - *સુરદાસ*

●'કલૌકા વ્યાસ'ના બિરુદથી ડભોઈ છોડનાર કવિ - *રતનેશ્વર*

●પ્રેમાનંદના અધૂરા રહેલા આખ્યાનને પુરા કરનાર કવિ - *સુંદર મેવાડો*

●વલ્લભ મેવાડાને 'પહેલી ટુકડીમાં મુકવા જોગ' કહેનાર સર્જક - *નર્મદ*

●'ત્યાગ ટકે રે ન વૈરાગ્ય વિના, કરીએ કોટિ ઉપાયજી' પંક્તિના સર્જક - *નિષ્કુલાનંદ*

●ગરબીના કારણે 'ગુજરાતનો જયદેવ' તરીકે ઓળખાતા કવિ - *દયારામ*

●'મારી હકીકત' આત્મકથા પ્રગટ થયાનું વર્ષ - *1833*

●સૌથી નાની વયે દિલ્હી દરબારમાં વિશિષ્ટ સન્માન સાથે 'રાવ બહાદુર'નો ખિતાબ મેળવનાર - *નંદશંકર મહેતા*

●ગુજરાતી ભાષાનો સૌપ્રથમ વિવેચન ગ્રંથ - *નવલગ્રંથાવલિ*

●રોજનીશી દ્વારા ગુજરાતીમાં આત્મકથાનું કાચું સ્વરૂપ તૈયાર કરનાર સૌપ્રથમ સર્જક તથા શિષ્ટ ગુજરાતી ગદ્ય લેખનની શરૂઆત કરનાર સૌપ્રથમ સર્જક - *દુર્ગારામ મહેતાજી*

●'શાંતિદાસ' વાર્તાથી વિશેષ જાણીતા બનનાર સર્જક - *અંબાલાલ સાકરલાલ દેસાઈ*

●ગાયકવાડ સરકાર તરફથી 'સાહિત્યમાર્તડ' પુરસ્કાર મેળવનાર - *હરગોવિંદદાસ કાંટાવાળા*

●ગુજરાતી ભાષાનો પ્રથમ શુદ્ધ નમૂનો આપનાર સર્જક - *ઈચ્છારામ સૂર્યરામ દેસાઈ*

●'છોટમવાણી' નામે રચના કરનાર કવિ - *કવિ છોટમ*

●ગોવર્ધનરામ ત્રિપાઠીના જન્મ દિવસની તિથિ - *વિજયાદશમી*

●ગોવર્ધનરામ ત્રિપાઠીએ પત્નીના અવસાનના કારણે લખેલ દીર્ઘકાવ્ય - *સ્નેહમુદ્રા*

👉🏻 Continue..........

https://t.me/jnrlgk

💥રણધીર💥
@GyaanGangaOneLiner1
*સામાન્ય જ્ઞાન*

વિશ્વની સૌથી જૂની ગિરિમાળા કઈ છે
*અરવલ્લી*

કોને 'સોનેરી નગરી' કહે છે
*જેસલમેર*

સંત જ્ઞાનેશ્વરનું સમાધિ સ્થળ કયું છે
*આડંદી*

બાલાઘાટ શેને માટે પ્રસિદ્ધ છે
*મેંગેનીઝ*

જૈનોના પ્રથમ તીર્થંકર કોણ ગણાય છે
*ઋષભદેવ(આદિનાથ)*

'ત્રિપિટક' કયા ધર્મનો ગ્રંથ છે
*બૌદ્ધ*

ચીની મુસાફર હ્યુ-એન-ત્સંગ કોના સમયમાં ભારત આવ્યો હતો
*હર્ષવર્ધન*

હિંદી રાષ્ટ્રીય મહાસભાના પ્રથમ પ્રમુખ કોણ હતા
*વ્યોમેશચંદ્ર બેનરજી*

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સ્થાપક કોણ હતા
*શ્રી કેશવરાવ હેડગેવાર*

ભારતમાં આયોજન પંચની સ્થાપના કઈ સાલમાં થઈ
*1950*

હિન્દુસ્તાન કેબલ્સ લિમિટેડનું મુખ્ય મથક ક્યાં આવેલું છે
*રૂપનારાયણપુર*

એર ઇન્ડિયાની પ્રથમ આંતરરાષ્ટ્રીય વિમાની સેવા કયા બે દેશો વચ્ચે શરૂ થઈ હતી
*ભારત-લંડન*

'ટિસ્કો'નો સબંધ કોની સાથે છે
*લોખંડ અને પોલાદ*

કઈ સાલમાં શ્રી અટલબિહારી બાજપાઈ પ્રથમવાર દેશના વડાપ્રધાન બન્યા
*1996*

કોઠારી શિક્ષણ પંચ કઈ સાલમાં નિમાયું હતું
*1966*

નવી રાષ્ટ્રીય શિક્ષણનીતિ 1986ના પ્રણેતા કોણ હતા
*શ્રી રાજીવ ગાંધી*

રાષ્ટ્રીય ઇન્ડિયન મિલિટરી કોલેજ ક્યાં આવેલી છે
*દહેરાદૂન*

નેશનલ લાઈબ્રેરી ક્યાં આવેલી છે
*કોલકાતા*

ભારતમાં કઈ સંસ્થા દ્વારા ફિચર ફિલ્મ પ્રમાણિત થાય છે
*CBFC*

ભદ્રેશ્વર (કચ્છ) કયા ધર્મનું તીર્થસ્થળ છે
*જૈન*

મીરાંદાતારની દરગાહ ક્યાં આવેલ છે
*ઉનાવા*

ગુજરાતનો છેલ્લો શક્તિશાળી મુસ્લિમ શાસક કોણ હતો
*બહાદુરશાહ*

ગુજરાતનું પ્રથમ સામયિક કયું
*બુદ્ધિપ્રકાશ*

બેંગકોક કઈ નદીના કિનારે આવેલું છે
*મેનામ*

ઐતિહાસિક રક્તવિહીન ક્રાંતિ (1688) કયા દેશમાં થઈ હતી
*ઈંગ્લેન્ડ*

સયુંકત રાજ્ય અમેરિકાના પ્રથમ પ્રમુખ........
*જ્યોર્જ વોશિંગટન*

ડૉ. સુનિયાત સેન કયા દેશના અગ્રણી સ્વાતંત્ર્યસેનાની હતા
*ચીન*

તિબેટના આધ્યાત્મિક વડા દલાઈલામા કયા ધર્મ સાથે સંકળાયેલા છે
*બૌદ્ધ*

સૌથી વધુ બેટવાળો દેશ કયો છે
*ઇન્ડોનેશિયા*

હવામાં સૌથી વધુ પ્રમાણ કયા વાયુનું છે
*નાઇટ્રોજન*

પપૈયામાંથી કયું વિટામિન મળે છે
*એ*

'અષ્ટાંગ સંગ્રહ' નામે આયુર્વેદનો ગ્રંથ લખનાર
*વાગભટ્ટ*

સેન્ટ્રલ ડ્રગ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ ક્યાં આવેલ છે
*લખનૌ*

યુ.એન.નો સ્થાપના દિન કયો છે
*24 ઓક્ટોબર*

યુ.એન.ના પ્રથમ મહામંત્રી કોણ હતા
*ટ્રીગ્વેલી*

ભારતના કયા મહાનુભાવનો NAMની સ્થાપનામાં મહત્વનો ફાળો હતો
*જવાહરલાલ નહેરુ*

મધ્યપૂર્વ દેશોના લોકોની મુખ્ય ભાષા કઈ છે
*ઍરેબિક*

ક્રિકેટની રમતમાં બે વિકેટો વચ્ચેનું અંતર સામાન્ય રીતે કેટલું હોવું જોઈએ
*20.22 મીટર*

કોને 'ભારતીય ક્રિકેટના પિતા' કહે છે
*સી.કે.નાયડુ*

'પુખ્તવય'નાઓ માટે કયો મિતાક્ષર વપરાય છે
*A*

'એકાઉન્ટ' માટેનો સાચો મિતાક્ષર કયો છે
*A/c*

કાળું નાણું એટલે......
*બિનહિસાબી નાણું*

મૂડીવાદી વલણવાળા રાજકીય પક્ષને...............કહે છે
*જમણેરી*

કોને 'વૉક-આઉટ' કહે છે
*વિરોધ દર્શાવવાના હેતુથી કરવામાં આવતો સભાત્યાગ*

ફૂટબોલની રમતમાં પ્રત્યેક દા notવની શરૂઆતમાં જે કીક લગાવવામાં આવે છે તેને..............કહે છે
*પ્લેસ કીક*

જગતમાં સૌથી મોટી રકમનું પારિતોષિક જાહેર કરતો એવોર્ડ કયો છે
*ટેમ્પલટન*

કલિંગ પ્રાઈઝ કઈ કક્ષાનો એવોર્ડ છે
*આંતરરાષ્ટ્રીય*

ઈન્ટરનેટ અંગેના સોફ્ટવેર તૈયાર કરવામાં કઈ ભાષાનો ઉપયોગ થાય છે
*જાવા*

વાણિજ્ય વિષયક સોફ્ટવેર તૈયાર કરવા માટે કઈ ભાષા છે
*કોબોલ*


💥રણધીર💥
Forwarded from @ Junagadh_Education @
🔰અમારી ટેલિગ્રામ ચેનલ
👉 https://t.me/junagadheducation
*📚ગુજરાતી ભાષા સાહિત્યનું જાણવા જેવું...📚*
°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°

●લોર્ડ લિટનની 'ઝેનોની' કૃતિનો ભાવાનુવાદ કરનાર : *મણિલાલ દ્વિવેદી*

●મણિલાલ દ્વિવેદીના નાટકને 'તરુણ લેખકની શુદ્ધ સંસ્કારી રસજ્ઞતા' તરીકે બિરદાવનાર : *નવલરામ પંડ્યા*

●ગુજરાતી સાહિત્યના 'ભીષ્મ પિતામહ' તથા હરિગીત છંદમાં ફેરફાર કરી 'ખંડ હરિગીત' છંદ ઉપજાવનાર : *નરસિંહરાવ દિવેટિયા*

●નરસિંહરાવ દિવેટિયાએ 'જ્ઞાનબાલ' ઉપનામથી સર્જેલ સાહિત્ય પ્રકાર : *નિબંધ*

●રમણભાઈ નિલકંઠની રચના 'ગુજરાતનો સંક્ષિપ્ત ઈતિહાસ'નો સાહિત્ય પ્રકાર : *વ્યાખ્યાન*

●1902માં 'વસંત' માસિક શરૂ કરનાર : *આનંદશંકર ધ્રુવ*

●1895માં 'શિક્ષણનો ઈતિહાસ' પુસ્તક લખનાર : *કવિ 'કાન્ત'*

●ન્હાનાલાલની સૌપ્રથમ નાટ્યકૃતિ : *ઈન્દુકુમાર*

●અગેય સોનેટ અને પ્રવાહી પંક્તિ રચનાર કવિ : *બ.ક.ઠાકોર*

●બલવંતરાય ઠાકોરે સોનેટમાં સૌપ્રથમવાર પ્રયોજેલો છંદ : *પૃથ્વી*

●ડોલન શૈલીમાં રચાયેલી સૌપ્રથમ રચના : *વસંતોત્સવ*

●બ.ક.ઠાકોરે વિવેચન માટે પ્રયોજેલા શબ્દો : *કલાસખી અને શાસ્ત્રસખી*

●'આજન્મ પ્રયોગકાર' તરીકે નામના મેળવનાર : *બ.ક.ઠાકોર*

●મુક્તધારા અને મહાછંદનો નવો પ્રયોગ કરનાર : *અરદેશર ખબરદાર*

●કવિ બોટાદકરનો પ્રિય શબ્દ : *પ્રણય*

●'જીવન નિષ્ઠાના કવિ' તરીકે જાણીતા બનનાર : *દેશળજી પરમાર*

●જલિયાંવાલા બાગની કવિતાથી જાણીતા બનેલા સર્જક : *ત્રિભુવન ગૌરીશંકર વ્યાસ*

●'બે ઘડી મોજ' સામયિક પ્રગટ કરનાર : *હરજી લવજી દામાણી*

●ગુજરાતી ભાષાની સૌપ્રથમ આત્મકથા સાચા અર્થમાં પ્રગટ કરનાર : *નારાયણ હેમચંદ્ર*

●ગુજરાતી તરીકે 'ઉત્કટ ગુજરાતી ભક્તિ' દાખવનાર : *રણજિતરામ વાવાભાઈ મહેતા*

●ગુજરાતી રંગભૂમિને વ્યવસ્થિત પાયા પર મૂકી આપનાર તથા નાટકમાં યુગલ ગીતોની શરૂઆત કરનાર સૌપ્રથમ સર્જક : *ડાહ્યાભાઈ ધોળશાજી*

●કાકાસાહેબ કાલેલકરની મૂળ અટક : *રાજાધ્યક્ષ*

●આધુનિક યુગનું આંદોલન ચલાવનાર સર્જક : *સુરેશ જોશી*

●નિરંજન ભગતે 'આધુનિક અરણ્ય' તરીકે ઓળખાવેલું શહેર : *મુંબઈ*

●1961માં ભારત સરકાર તરફથી વિદ્ધતા માટે સંસ્કૃત પંડિત તરીકે વિશેષ સન્માન મેળવનાર : *પંડિત સુખલાલજી*

●'જૈન વિશારદ'ની પદવી પ્રાપ્ત કરનાર સર્જક : *દલસુખભાઈ માલવણિયા*

●સતત પ્રવાસી જીવન જીવનાર સર્જક : *સ્વામી આનંદ*

●કનૈયાલાલ મુનશીએ 'ઘનશ્યામ વ્યાસ' ઉપનામથી રચેલી સૌપ્રથમ વાર્તા : *મારી કમલા*

●મહાદેવભાઈ દેસાઈએ ખાન અબ્દુલ ગફાર ખાન પર આધારિત રચેલી કૃતિ : *બેખુદાઈ ખિદમતગાર*

●ગુજરાતી અવેતન રંગભૂમિનો પાયો નાખનાર : *ચંદ્રવદન ચીમનલાલ મહેતા*

●ગુજરાતી કવિતામાં ભાઈબહેનના પ્રેમને સૌપ્રથમવાર સફળ આવિષ્કાર કરનાર : *ચંદ્રવદન મહેતા*

●ત્રિભુવનદાસ લુહારે 'મરીચિ' ઉપનામથી સૌપ્રથમ લખેલું કાવ્ય : *એકાંશ દે*

●જયંતી દલાલની સ્વાતંત્ર્ય ચળવળ પર આધારિત નવલકથા : *પાદરના તીરથ*

●હેલન કેલરની આત્મકથા લખનાર સર્જક : *જયંતિ દલાલ*

https://t.me/jnrlgk

💥રણધીર💥
*🔥CURRENT🔥*

*🗞Date:-27-28/09/2019🗞👇🏻*

◆27 સપ્ટેમ્બરવિશ્વ પર્યટન દિવસ

◆એન્ટિગુઆ દેશના વડાપ્રધાન
*ગેસ્ટન બ્રાઉન*

◆ગુજરાત રાજ્યના શ્રમ અને રોજગાર વિભાગ તરફથી લેબર ઇન્સ્પેકશનમાં પારદર્શકતા લાવવાના હેતુસર સિમ્પલ અને સચેત એપનો પ્રારંભ કરવામાં આવ્યો. સચેતનું ફૂલ ફોર્મ શું છે
*સેફટી એન્ડ કોમ્પ્રિહેન્સીવ એનવાયરમેન્ટ ટેસ્ટ*

◆રાજ્ય સરકારે મધ્યાહન ભોજનના ખર્ચમાં કેટલો વધારો કર્યો
*ધો.1 થી 5 માં ૱ 2.03(હવે 4.41 ૱) અને ધો.6 થી 8 માં ૱3.15 (હવે 6.71૱)*

◆ઈંગ્લેન્ડમાં યોજાયેલી સાઈકલિંગ વર્લ્ડ ચેમ્પિયનશિપમાં કોણ ચેમ્પિયન બન્યો
*ઓસ્ટ્રેલિયાનો રોહન ડેનિસ*

◆ચીફ ઓફ સ્ટાફ કમિટીના વડા કોણ બન્યા
*આર્મી ચીફ બિપિન રાવત*

◆ઇન્ટરનેશનલ ફેડરેશન યુનાઇટેડ વર્લ્ડ રેસલિંગે બહાર પાડેલ રેન્કિંગમાં 86 કિલો કેટેગરીમાં નંબર વન લેસલર કોણ બન્યો
*ભારતનો દિપક પુનિયા*
*બજરંગ 65 કિલો કેટેગરીમાં બીજા નંબર પર*

◆સ્વરકિન્નરી લતા મંગેશકરે કેટલામો જન્મદિવસ ઉજવ્યો
*91મો*
*2001માં ભારત રત્ન, હવે 'ડોટર ઓફ ધ નેશન' પુરસ્કાર મળશે*

◆બરોડા ક્રિકેટ એસોસિએશનના પ્રમુખ પદે કોણ ચૂંટાયા
*પ્રણવ અમીન*

◆હૈદરાબાદ ક્રિકેટ એસોસિએશનના અધ્યક્ષ કોણ બન્યા
*અઝહરુદ્દીન*

◆બંગાળ ક્રિકેટ એસોસિએશનના પ્રમુખ પદે કોણ ચૂંટાયા
*સૌરવ ગાંગુલી*

◆અફઘાનિસ્તાનના ક્રિકેટ કોચ કોણ બન્યા
*દક્ષિણ આફ્રિકાના પૂર્વ ક્રિકેટર લાન્સ કલુઝનર*

◆વિશ્વની સૌથી સાઈલન્ટ કઈ સબમરીનને ભારતીય નૌકાદળમાં સામેલ કરવામાં આવી
*INS ખંડેરી*
*સ્કોર્પિયન શ્રેણીની બીજી સબમરીન*

◆92મો એકેડેમી એવોર્ડ સમારોહ 9 ફેબ્રુઆરી,2020માં ક્યાં યોજાશે
*લોસ એન્જલ્સમાં*
*ભારત તરફથી 'ગલી બોય' ફિલ્મની પસંદગી કરાઈ*

👆🏾Newspaper Current👇🏻

https://t.me/jnrlgk

💥રણધીર💥
Photo from Mahi Arohi
Photo from Mahi Arohi
*🔥CURRENT🔥*

*🗞Date:-29-30/09/2019🗞👇🏻*

◆કયા રાજ્યએ મંદિરોમાં પશુઓના બલિ પર પ્રતિબંધ લગાવ્યો
*ત્રિપુરા*
*ચીફ જસ્ટિસ સંજય કરોલ અને જસ્ટિસ અરીંદર લોધની બેચ*

*◆INS ખંડેરી સબમરીનની ખાસિયત*
લંબાઈ:-67.5 મીટર , પહોળાઈ:-6.2 મીટર, ઊંચાઈ:-12.3 મીટર, વજન:-1550 ટન
45 દિવસ સુધી સમુદ્રમાં રહી શકે છે.
એકવારમાં 12 હજાર કિમી.નો પ્રવાસ કરી શકે છે.
300 કિમી.દૂર સ્થિત દુશ્મનના જંગી જહાજને નષ્ટ કરી શકે છે
350 મીટરની ઊંડાઈ સુધી જઇ શકે છે
'સ્વાર્ડ ટૂથ ફિશ' (માછલી) દ્વારા પ્રેરિત
વિશ્વની સૌથી શાંત સબમરીનમાંની એક, રડાર પણ પકડતું નથી
750 કિલોની 360 બેટરી લાગેલી છે
ખંડેરી નામ છત્રપતિ શિવાજી મહારાજના ખંડેરી દુર્ગના નામ પરથી રખાયું છે

◆સાયપ્રસના રાષ્ટ્રપતિ
*નિકોસ અનાસ્તાસિયાદેસ*

◆ભૂતાનના વડાપ્રધાન
*લોતાય શેરિંગ*

◆ભારતમાં પહેલીવાર નેશનલ બાસ્કેટબોલ એસોસિએશન (NBA)નો મુકાબલો ક્યાં થશે
*મુંબઈ*

◆ગુજરાત ક્રિકેટ એસોસિએશનના નવા ઉપપ્રમુખ કોણ બન્યા
*ધનરાજ નથવાણી*

◆કયા દેશે પ્રથમ વખત ટુરિસ્ટ વિઝા આપવાની જાહેરાત કરી
*સાઉદી અરેબિયા*

◆'હાઉડી મોદી' કાર્યક્રમમાં બુલંદ અવાજમાં રાષ્ટ્રગીત ગાનાર 16 વર્ષનો સ્પર્શ શાહ મૂળ ક્યાંનો છે
*સુરત*

◆મોટેરા ખાતે વિશ્વનું સૌથી મોટું ક્રિકેટ સ્ટેડિયમ બની રહ્યું છે. તેમાં પ્રેક્ષકોની ક્ષમતા લગભગ કેટલી છે
*1.10 લાખ*

◆પહેલી ઓક્ટોબરે કોમ્યુનિસ્ટ સરકાર પીપલ્સ રિપબ્લિક ઓફ ચાઇના(ચીન)શાસનના (ક્રાંતિ) કેટલા વર્ષ પુરા થયા
*70*

◆વર્લ્ડ એથ્લેટીક ચેમ્પિયનશિપમાં 50 કિમી. રેસવોકમાં મેડલ જીતનાર સૌથી ઉંમર લાયક ખેલાડી કોણ બન્યો
*વીએરા*

◆ભારતે પ્રથમવાર અંડર-18 સાઉથ એશિયન ફુટબોલ ફેડરેશન (સૈફ) કપમાં કયા દેશને હરાવીને ટાઈટલ જીત્યું
*બાંગ્લાદેશ*

◆કયા દેશની મહિલા ટીમ ટી-20 ક્રિકેટમાં 3 વાર 200+ રન કરનાર પ્રથમ ટીમ બની
*ઓસ્ટ્રેલિયા*

◆64મી કોમનવેલ્થ પાર્લામેન્ટરી કોન્ફરન્સ ક્યાં ચાલી રહી છે
*યુગાન્ડાના કંપાલામાં*

◆સ્વીડનની પર્યાવરણ કાર્યકર ગ્રેટા થનબર્ગની જેમ ભારતમાં કઈ કાર્યકર પર્યાવરણ આંદોલન ચલાવી રહી છે જેને UNએ બોલાવી છે
*હરિદ્વારની 11 વર્ષીય રિદ્ધિમા પાંડે*

◆સૌરમંડળમાં મંગળ અને ગુરુની વચ્ચે આવેલ એક નાનકડા ગ્રહને કયા ભારતીય મશહૂર શાસ્ત્રીય ગાયકનું નામ આપવામાં આવશે
*પંડિત જસરાજ*
*આ સન્માન મેળવનારા પ્રથમ ભારતીય કલાકાર*
*ઇન્ટરનેશનલ એસ્ટ્રોનોમિકલ યુનિયને (IAU) 'માઈનોર પ્લેનેટ' 2006 વીપી 32 (નંબર 300128)નું નામકરણ કરવામાં આવ્યું*
*આ ગ્રહ 11 નવેમ્બર,2006માં શોધાયો હતો*

◆ટી-20 ક્રિકેટ મેચમાં એક જ ઇનિંગમાં 20 ચોગ્ગા ફટકારી કઈ મહિલા ક્રિકેટરે રેકોર્ડ બનાવ્યો
*ઓસ્ટ્રેલિયાની બેથ મુનીએ*

👆🏾Newspaper Current👇🏻

https://t.me/jnrlgk

💥રણધીર💥
[05/09, 10:22 am] Mahi Arohi: *🔥CURRENT🔥*

*🗞Date:-01/09/2019👇🏻🗞*

◆આસામમાં NRCની અંતિમ યાદી જાહેર કરવામાં આવી. જેમાંથી કેટલા લોકો બહાર થયા
*19 લાખ*
*1951માં NRC બન્યું હતું*

◆ખાનગી કંપનીના સરવે મુજબ દેશમાં સૌથી ફિટ શહેર કયું
*બેંગ્લોર*
*કોલકાતા સૌથી અનફિટ*
*અમદાવાદ ફિટ શહેરની યાદીમાં 7મા ક્રમે*

◆સૌથી સક્રિય શહેરની યાદીમાં કયું શહેર ટોચ પર
*મુંબઈ*

◆ઓવરવેટ શહેરોમાં ટોચ પર કયું શહેર
*દિલ્હી*
*અમદાવાદ 8મા ક્રમે*

◆ધરમપુરના શ્રીમદ રાજચંદ્ર મિશન દ્વારા મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીને કયા એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા
*શાસનરત્ન એવોર્ડ*

◆સૈફ કપ (ફુટબોલ)માં ભારતે ફાઇનલમાં કયા દેશને હરાવી ભારતીય અંડર-15 ટીમે ત્રીજી વાર ટાઈટલ જીત્યું
*નેપાળ*

◆ઇકોનોમિસ્ટ ઇન્ટેલિજન્ટ યુનિટના અહેવાલ મુજબ વિશ્વના સૌથી સુરક્ષિત શહેરોની યાદીમાં ભારતના કયા બે શહેરોનો સમાવેશ થાય છે
*મુંબઈ 45મા અને દિલ્હી 52મા સ્થાને*
*ટોક્યો ટોચ પર*

◆પ્રસિદ્ધ કવિયત્રી, નવલકથાકાર અને નિબંધકાર અમૃતા પ્રીતમની કેટલામી જન્મજયંતી ઉજવાઈ
*100મી*
*જન્મ:-31 ઓગસ્ટ,1919ના રોજ પંજાબ (હાલ પાકિસ્તાન)ના ગુજરાવાલા ખાતે થયો હતો*

https://t.me/jnrlgk

💥રણધીર💥
[05/09, 10:49 am] Mahi Arohi: *🔥CURRENT🔥*

*🗞Date:-02/09/2019👇🏻🗞*

◆નવા રાજ્યપાલ (ગવર્નર)👇🏻
*મહારાષ્ટ્રભગતસિંહ કોશિયારી*
*હિમાચલ પ્રદેશબંડારૂ દત્તાત્રેય*
*કેરળઆરીફ મુહમ્મદ ખાન*
*તેલંગણાડૉ. તમિલશાહી સુંદર રાજન*
*રાજસ્થાનકલરાજ મિશ્રા*

◆જસપ્રીત બુમરાહ ટેસ્ટ ક્રિકેટમાં હેટ્રિક ઝડપનાર ભારતનો કેટલામો બોલર બન્યો
*ત્રીજો(વેસ્ટઇન્ડિઝ સામે હેટ્રિક ઝડપી)*
*વિશ્વનો 40મો બોલર બન્યો*
*બુમરાહ અગાઉ હરભજનસિંઘ (ઓસ્ટ્રેલિયા સામે)અને ઈરફાન પઠાણે(પાકિસ્તાન સામે) હેટ્રિક ઝડપી છે*
*ટેસ્ટ મેચમાં આ 44મી હેટ્રિક*
*પ્રથમ હેટ્રિક 1877માં ઓસ્ટ્રેલિયાના સ્પોકફોર્થ ઝડપી હતી*

◆યશશ્વિની સિંઘ કઈ રમત સાથે સંકળાયેલી છે
*શૂટિંગ*

◆નવેમ્બર મહિનામાં આંતરરાષ્ટ્રીય ન્યાયિક સંમેલન ક્યાં યોજાશે
*દિલ્હી*
*તેમાં 47 દેશના સર્વોચ્ચ ન્યાયાલયના મુખ્ય ન્યાયાધીશ તથા આંતરરાષ્ટ્રીય ન્યાયાલયના ન્યાયાધીશો ભાગ લેશે*

◆ઓસ્ટ્રેલિયાના ઈશાન દિશામાં આવેલ ટાપુ રાષ્ટ્ર નાઉરુના રાષ્ટ્રપતિ કોણ બન્યા
*લિયોનેલ આઈગિમિયા*
*તેની રાજધાની યારેન છે*

◆ભારત ફેશિયલ BSID લોન્ચ કરનારો દુનિયાનો પ્રથમ દેશ બન્યો.BSIDનું ફૂલ ફોર્મ શું છે
*બાયોમેટ્રિક સિફારર આઇડેન્ટિટી ડોક્યુમેન્ટ*

◆અવશિષ્ટ પ્લાસ્ટિકને ડિઝલમાં રૂપાંતરિત કરવાના પ્લાન્ટનું ઉદ્દઘાટન ક્યાં થયું
*ઉત્તરાખંડ*

◆UN CCD COP 14ની યજમાની ભારત કરશે.UNCCDનું ફૂલ ફોર્મ શું છે
*યુનાઇટેડ નેશન્સ કન્વેનશન ટુ કોમ્બેટ ડેઝર્ટીફીકેશન*
*COP નું ફૂલ ફોર્મકોન્ફરન્સ ઓફ પાર્ટીઝ*

◆ભારતીય વાયુસેનાની પ્રથમ મહિલા કમાન્ડર કોણ બની
*શાલિઝા ધામી*
*તેમને ઉત્તર પ્રદેશના હિંડન એર બેઇઝ ખાતે ચેતક હેલિકોપ્ટર યુનિટની જવાબદારી સંભાળી હતી*
*ચેતક લાઈટ યુટીલિટી હેલિકોપ્ટર છે*

◆એસ્ટ્ર રાફેલ કોમ્યુનિકેશન સિસ્ટમની ઉદ્દઘાટન ક્યાં કરવામાં આવ્યું
*હૈદરાબાદ*
*મેઇક ઇન ઇન્ડિયા પ્રોજેકટ અંતર્ગત ભારત અને ઈઝરાયેલની કંપનીએ મળીને આ જોઈન્ટ વેન્ચર શરૂ કર્યું છે*

https://t.me/jnrlgk

💥રણધીર💥
[05/09, 1:16 pm] Mahi Arohi: *🔥CURRENT🔥*

*🗞Date:-03/09/2019👇🏻🗞*

◆સ્વામિનારાયણ સંપ્રદાયના 160 વર્ષ જુના હસ્તપ્રત કયા ગ્રંથને ટાઈટેનિયમમાં કંડારાયેલ પ્રથમ ગ્રંથ બન્યો
*શ્રીહરિચરિત્રામૃતસાગર*

◆વડાપ્રધાન નરેન્દ્ર મોદીને કયું મિશન શરૂ કરવા બદલ બિલ ગેટ્સ સંસ્થા બિલ મેલિન્ડા ફાઉન્ડેશન ગેટ્સ દ્વારા એવોર્ડ અપાશે
*સ્વચ્છ ભારત મિશન*

◆'મિસ ઈંગ્લેન્ડ 2019'માં ભારતીય મૂળની કઈ મહિલા મહિલા મિસ ઈંગ્લેન્ડ બની
*ભાષા મુખર્જી*

◆ઝવેરચંદ મેઘાણીની કેટલામી જયંતિ ઉજવાઈ
*123મી*

◆રાજકોટના આજી ડેમનું લોકાર્પણ ક્યારે થયું હતું
*1956*

◆ઇન્ડોનેશિયામાં 1998માં કેટલા રૂપિયાની ચલણી નોટમાં ગણેશજીની તસવીર મુકવામાં આવી હતી
*૱20,000*

https://t.me/jnrlgk

💥રણધીર💥
[05/09, 1:50 pm] Mahi Arohi: *🔥CURRENT🔥*

*🗞Date:-04/09/2019🗞👇🏻*

◆ગુજરાતના કયા પવિત્ર યાત્રાધામને શ્રેષ્ઠ સ્વચ્છ તીર્થધામ (બેસ્ટ સ્વચ્છ આઇકોનીક પ્લેસ) તરીકેનો એવોર્ડ ભારત સરકારના જળશક્તિ, પેયજળ અને સ્વચ્છતા મંત્રાલય દ્વારા જાહેર કરવામાં આવ્યો
*સોમનાથ*

◆તણાવમુક્ત અને ખુશહાલ જીવન જીવવાની કળા શીખવવા કઈ યુનિવર્સિટી હેપીનેસ કોર્સ શરૂ કરશે
*ગુજરાત યુનિવર્સિટી*

◆ભારતની ટોપ સ્કોરર કઈ મહિલા ખેલાડીએ ટી-20 ક્રિકેટમાંથી નિવૃત્તિની જાહેરાત કરી
*મિતાલી રાજ*

◆બ્રાઝિલમાં યોજાયેલ શૂટિંગ વર્લ્ડકપમાં ભારત કુલ કેટલા મેડલ સાથે ટોપ પર રહ્યું
*9 મેડલ (5 ગોલ્ડ, 2 સિલ્વર, 2 બ્રોન્ઝ)*

◆સેન્ટ્રલ એકસાઇઝ અને સર્વિસ ટેક્સને લગતા જુના વિવાદોનો નિવેડો લાવી દેવા
માટે કઈ યોજના શરૂ કરવામાં આવી
*સબકા વિશ્વાસ*
*31મી સપ્ટેમ્બર સુધીમાં વેપારીઓ અરજી કરી શકશે*

◆વેસ્ટઇન્ડિઝ સામે ભારતે સતત કેટલામી ટેસ્ટ શ્રેણી(ક્રિકેટ)માં વિજય મેળવ્યો
* આઠમી*

◆વડાપ્રધાન નરેન્દ્ર મોદી કયા દેશમાં ઇસ્ટર્ન ઇકોનોમિક ફોરમ બેઠકમાં ખાસ મહેમાન તરીકે બે દિવસીય પ્રવાસે ગયા
*રશિયા*

◆ભારતીય વાયુસેનામાં અમેરિકી બનાવટના કયા 8 હેલિકોપ્ટર સામેલ કરવામાં આવ્યા
*એએચ-64E અપાચે એટેક હેલિકોપ્ટર*

◆ભારતના પ્રથમ મહિલા રાજદૂત
*સી.બી.મુથ્થમા*

◆રશિયાએ વિશ્વના સૌપ્રથમ પાણીમાં તરતા કયા પરમાણુ ઊર્જા પ્લાન્ટનું લોન્ચિંગ કર્યું
*એકેડેમિક લોમોશોવ*

◆સંયુક્ત આરબ અમિરાતમાં ભારતના નવા રાજદૂત તરીકે કોની વરણી કરવામાં આવી
*પવન કપૂર*

◆ભારતીય પેરા બેડમિન્ટન પ્લેયર માનસી જોશીએ પેરા બેડમિન્ટન વર્લ્ડ ચેમ્પિયનશિપમાં મહિલા સિંગલ્સમાં સુવર્ણ પદક જીત્યો.માનસી જોશી કયા રાજ્યની રહેવાસી છે
*ગુજરાત*

◆હાલમાં ફુટબોલર એરિક કાનતોનાએ 2019 UEFA એવોર્ડ જીત્યો.તેઓ કયા દેશના ભૂતપૂર્વ ફુટબોલર છે
*ફ્રાન્સ*

◆25મી સિનિયર મહિલા રાષ્ટ્રીય ફૂટબોલ ચેમ્પિયનશિપનું આયોજન પહેલીવાર કયા રાજયમાં કરવામાં આવ્યું
*અરુણાચલ પ્રદેશ*
*જેમાં દેશભરની 30 ટીમો ભાગ લેશે*

◆ઇન્ડિયા ચાઈલ્ડ વેલ બીઈંગ ઈન્ડેક્સમાં કયું રાજ્ય પ્રથમ સ્થાન પર રહ્યું
*કેરળ*
*તમિલનાડુ બીજા અને હિમાચલ પ્રદેશ ત્રીજા સ્થાને*

◆કયા રાજ્યની સરકારે આંગણવાડીમાં આધુનિક નર્સરી શિક્ષણ શરૂ કરવાનો નિર્ણય કર્યો છે
*મધ્યપ્રદેશ*

◆12મી ઇન્ડિયન સિક્યોરિટી સમિટનું આયોજન નવી દિલ્હીમાં કરવામાં આવ્યું.તેની થીમ શું છે
*નવી રાષ્ટ્રીય સાયબર સુરક્ષા રણનીતિની તરફ*

◆દિલ્હી સરકાર દ્વારા ડેન્ગ્યુ સામે જાગૃતિ લાવવા કઈ ઝુંબેશ શરૂ કરી
*'દસ હપ્તા, દસ વાગ્યે, દસ મિનિટ, દસ રવિવાર, ડેન્ગ્યુ પર વાર'*

◆ચીન અને પાકિસ્તાન વચ્ચે સંયુક્ત હવાઈ યુદ્ધ અભ્યાસનું આયોજન ચીનના કયા શહેરમાં થયું
*હોતાન*

◆ભારતીય વાયુસેનામાં ભારતના પ્રથમ મહિલા ફ્લાઇટ કમાન્ડર કોણ બન્યા
*સાલીમા ધામી*

◆કયા મંત્રાલય દ્વારા રાષ્ટ્રીય ડિજિટલ લાઈબ્રેરીનું લોન્ચિંગ કરવામાં આવ્યું
*કેન્દ્રીય માનવ સંસાધન*

◆ભારતીય રિઝર્વ બેંકે કેન્દ્ર સરકારને કેટલા રૂપિયાની રાશિ હસ્તાતરણ કરવાનો નિર્ણય કર્યો છે
*1.70 લાખ કરોડ રૂપિયા*

https://t.me/jnrlgk

💥રણધીર💥
[05/09, 2:11 pm] Mahi Arohi: *🔥CURRENT🔥*

*🗞Date:-05/09/2019🗞👇🏻*

◆5 સપ્ટેમ્બરશિક્ષક દિવસ
ડૉ. સર્વપલ્લી રાધાકૃષ્ણન જન્મદિવસ
જન્મ:-5 સપ્ટેમ્બર,1888 નિધન:-17 એપ્રિલ, 1975
ડૉ.રાધાકૃષ્ણનનું ગામતિરુતાણી
તેઓ 27 વખત નોબેલ પુરસ્કાર માટે નામાંકિત થયા
1954માં ભારતરત્ન
1926માં આંધ્ર યુનિવર્સિટીના પહેલા કુલપતિ
રશિયાના રાજદૂત બન્યા હતા

◆રશિયા ભારતીય મિસાઈલ બ્રહ્મઓસની રેન્જ વધારી કેટલા કિમી. કરશે
*600 કિમી.*

◆પાકિસ્તાનના ક્રિકેટના હેડ કોચ અને ચીફ સિલેક્ટર કોણે બનાવામાં આવ્યા
*મિસબાહ ઉલ હક*

◆ફિફા વર્લ્ડકપ 2022 ક્યાં યોજાશે
*કતાર*

◆અમેરિકાની ટેનિસ પ્લેયર સેરેના વિલિયમ્સ યુએસ ઓપનમાં કારકિર્દીની કેટલામી જીત મેળવી
*100મી*

◆પાકિસ્તાનના સિંધ પ્રાંતમાં પહેલી હિન્દૂ મહિલા પોલીસ ઓફિસર કોણ બની
*પુષ્પા કોહલી*

◆તાજેતરમાં 21મી ઓગસ્ટે કયો દિવસ મનાવામાં આવ્યો
*આંતરરાષ્ટ્રીય સ્મરણ દિવસ*

◆યુનાઇટેડ નેશન્સની સ્થાપના ક્યારે થઈ હતી
*24 ઓક્ટોબર,1945*
*24 ઓક્ટોબરે યુએન ડે મનાવામાં આવે છે*
*હેડક્વાર્ટરન્યૂયોર્ક*
*હાલના મહાસચિવએન્ટોનિયો ગુટેરસ*

◆માનવ સંશાધન મંત્રી રમેશ પોખરીયાલે કયા કાર્યક્રમનો શુભારંભ કર્યો
*નિષ્ઠા પ્રશિક્ષણ કાર્યક્રમ*
*આ કાર્યક્રમ અંતર્ગત સરકાર શાળાઓના 42 લાખ શિક્ષકોને ખાસ તાલીમ આપવામાં આવશે*

◆દિલ્હી ખાતે ઓપ-બ્લુ ફ્રીડમ ઇનીશીએટિવનો પ્રારંભ થયો છે. આ કાર્યક્રમ અંતર્ગત કેવી તાલીમ આપવામાં આવશે
*સશસ્ત્ર દળો દ્વારા રમતવીરોને પાણીની અંદર આત્મરક્ષા કરવાની તથા ટકી રહેવાની તાલીમ આપવામાં આવશે*

◆તાજેતરમાં મહિલા શિકારી થ્રેસિમ થોમસનું અવસાન થયું. તેઓ કયા રાજ્યના હતા
*કેરળ*
*શિકારી કુટ્ટીયામ્મા તરીકે પણ ઓળખાતા*

◆પુશ્કિન ચંદ્રક 2019થી કોને સન્માનિત કરવામાં આવ્યા
*મીતા નારાયણને*

◆સ્ટેટ રુફટોપ સોલાર એક્ટ્રેશન ઇન્ડેક્સમાં કયું રાજ્ય પ્રથમ આવ્યું
*કર્ણાટક*

https://t.me/jnrlgk

💥રણધીર💥
[06/09, 12:19 pm] Mahi Arohi: *🔥CURRENT🔥*

*🗞Date:-06/09/2019🗞👇🏻*

◆દેશની પ્રથમ ખાનગી ટ્રેન તેજસ એક્સપ્રેસ કયા બે સ્થળો વચ્ચે દોડશે
*લખનૌ-દિલ્હી*

◆પર્યટન રેન્કિંગમાં 140 દેશોની યાદીમાં ભારત કેટલામાં સ્થાને છે
*34મા*
*સ્પેન પ્રથમ અને ફ્રાન્સ દ્વિતીય સ્થાને*

◆વડોદરામાં નવા મ્યુનિસિપલ કમિશનર તરીકે કોની નિમણુક કરવામાં આવી
*એન.બી.ઉપાધ્યાય*

◆ચંદ્ર પર સોફ્ટ લેન્ડિંગ કરાવનાર ભારત વિશ્વનો કેટલામો દેશ બનશે
*ચોથો*
*દક્ષિણ ધ્રુવ પર પહોંચનારો બીજો દેશ બનશે*

◆દુનિયાના આ દેશો
ચંદ્ર પર સેટેલાઈટ યાન મોકલી ચુક્યા છે👇🏻
*1.રશિયા 2.અમેરિકા 3.જાપાન 4.ચીન અને 5.ભારત (5મો દેશ બન્યો)*

*🛰ઈસરો(ISRO):-ઇન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઇઝેશન🛰👇🏻*
👉🏻50 વર્ષમાં ઈસરોએ અંતરિક્ષમાં 371 ઉપગ્રહ મોકલ્યા છે.તેમાંથી 120 દેશના 269 વિદેશી અને 42 હજુ સક્રિય

*👉🏻15 ઓગસ્ટ,1969* :- ઈસરોની સ્થાપના

*👉🏻19 એપ્રિલ,1975*:-દેશનો પહેલો સેટેલાઈટ આર્યભટ્ટ લોન્ચ કરાયો

*👉🏻10 ઓગસ્ટ,1979*:- પહેલું સેટેલાઈટ લોન્ચ વ્હિકલ (SLV-3) લોન્ચ કરાયું.

*👉🏻19 જૂન,1981*:- પહેલો કોમ્યુનિકેશન સેટેલાઈટ એપલ એરિયનથી લોન્ચ કરાયો

*👉🏻20 સપ્ટેમ્બર,1993*:- દેશનો પહેલો PSLV લોન્ચ કરાયો.

*👉🏻18 એપ્રિલ, 2001*:-જીસેટ-1ને GSLV થકી અંતરિક્ષમાં મોકલાયો.

*👉🏻22 ઓક્ટોબર, 2008*:- ચંદ્રયાન-1 મોકલ્યું.

*👉🏻2014*:- મંગળયાન મોકલાયું.

*👉🏻22 જુલાઈ, 2019*:- ઈસરોએ ચંદ્રયાન-2 મોકલ્યું.

◆ અફઘાનિસ્તાન તરફથી ટેસ્ટ ક્રિકેટમાં સદી ફટકારનાર પ્રથમ ખેલાડી કોણ બન્યો
*રહમત શાહ (102 રન)*
*બાંગ્લાદેશ વિરુદ્ધ સદી ફટકારી*

◆ટેસ્ટ ક્રિકેટ ઈતિહાસમાં સૌથી યુવા કેપ્ટન કોણ બન્યો
*અફઘાનિસ્તાનનો રાશીદ ખાન*
*20 વર્ષ 350 દિવસની ઉંમરે કેપ્ટનન્સી કરી*
*15 વર્ષ જૂનો વિશ્વવિક્રમ તોડ્યો*

◆અભિનેતા શક્તિ કપૂરનું વાસ્તવિક નામ શું છે
*સુનીલ સિકંદરલાલ કપૂર*

https://t.me/jnrlgk

💥રણધીર ખાંટ💥
[09/09, 12:42 pm] Mahi Arohi: *🔥CURRENT🔥*

*🗞Date:-07-08-09/09/2019🗞👇🏻*

◆વર્લ્ડ બોક્સિંગ ચેમ્પિયનશિપ ક્યાં યોજાશે
*રશિયા*

◆ઝિમ્બાબ્વેના પૂર્વ રાષ્ટ્રપતિ જેમનું હાલમાં નિધન થયું
*રોબર્ટ મુગાબે*
*જન્મ:-21 ફેબ્રુઆરી, 1924માં રોડેશિયામાં થયો હતો*
*ઝિમ્બાબ્વેના ફાઉન્ડિંગ ફાધર તરીકે જાણીતા*
*1980 થી 2017 સુધી સત્તા પર રહ્યા*

◆વર્ષ 2002માં ગોધરાના કોમી રમખાણોની તપાસ માટે રચાયેલ પંચ
*નાણાવટી-મહેતા પંચ*

◆હાલમાં શ્રીલંકાના કયા બોલરે ટી-20 મેચમાં 4 બોલમાં 4 વિકેટ ઝડપી
*લસીત મલિંગા*
*ન્યૂઝીલેન્ડ સામે*
*આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં બે વખત 4 બોલમાં 4 વિકેટ ઝડપનાર પ્રથમ બોલર બન્યો*
*આ પહેલા મલિંગાએ 2007માં સાઉથ આફ્રિકા વિરુદ્ધ 4 બોલમાં 4 વિકેટ લીધી હતી*
*કારકિર્દીમાં 5મી હેટ્રિક સાથે ટોચ પર*
*ટી-20માં 100 વિકેટ પુરી કરનાર પહેલો ક્રિકેટર બન્યો*
*મલિંગા સિવાય અફઘાનિસ્તાનના રશીદ ખાને આયર્લેન્ડ વિરુદ્ધ ટી-20 મેચ,2019માં 4 બોલમાં 4 વિકેટ લીધી હતી*

◆હાલમાં લેગ સ્પિનર અબ્દુલ કાદિરનું નિધન થયું. તેઓ કયા દેશના હતા
*પાકિસ્તાન*

◆ગાયિકા લતા મંગેશકરને તેમના જન્મદિવસે કયો એવોર્ડ આપવામાં આવશે
*ડોટર ઓફ ધ નેશન*

◆મેન્સ અને વિમેન્સ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં સૌથી ઓછી ઇનિંગ્સમાં 13મી સદી બનાવનાર ક્રિકેટર કોણ બની
*ઓસ્ટ્રેલિયાની ક્રિકેટર મેગ લેનિંગ*
*76મી ઇનિંગ્સમાં 13 સદી ફટકારી*
*મહિલા વન-ડે માં પણ સર્વાધિક સદી*

◆વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા દેશના પહેલા સ્માર્ટ ઔદ્યોગિક શહેરનું ઉદ્દઘાટન ક્યાં કરાયું
*ઔરંગાબાદ*

◆હાલમાં કોરિયન દ્વીપ(દક્ષિણ કોરિયા)માં કયું વાવઝોડું ત્રાટક્યું
*લિંગલિંગ*

◆8 સપ્ટેમ્બરઆંતરરાષ્ટ્રીય સાક્ષરતા દિવસ (ઇન્ટરનેશનલ લિટરસી ડે)

◆ખેલ મહાકુંભ-2019 સ્પર્ધાનો શુભારંભ કયાંથી કરવામાં આવ્યો
*સંસ્કાર ધામ,અમદાવાદ*
*રમશે ગુજરાત, જીતશે ગુજરાત*

◆દુલીપ ટ્રોફી (ક્રિકેટ)માં કઈ ટીમ ચેમ્પિયન બની
*ઇન્ડિયા રેડ*
*ઇન્ડિયા ગ્રીનને હરાવ્યું*
*ઇન્ડિયા રેડ ટીમના કેપ્ટન:-ગુજરાતના પ્રિયાંક પંચાલ*

◆હાલમાં વરિષ્ઠ વકીલ રામ જેઠમલાણીનું નિધન થયું. હાલમાં તેઓ કયા રાજ્યના રાજ્યસભાના સાંસદ હતા
*બિહારથી રાજદના*
*જન્મ:-14 સપ્ટેમ્બર,1923*
*નિધન:-8 સપ્ટેમ્બર,2019*
*દેશમાં સૌથી ઓછી અને સૌથી વધુ વયના વકીલ હોવાનો રેકોર્ડ તેમના નામે છે*

◆યુએસ મહિલા ઓપનમાં કોણ ચેમ્પિયન બની
*કેનેડાની બિયાંકા આન્દ્રેસ્કુ*
*અમેરિકાની સેરેના વિલિયમ્સને હરાવી*

◆એરપોર્ટ કાઉન્સિલ ઇન્ટરનેશનલ (ACI) તેમજ એરપોર્ટ સર્વિસ ક્વોલિટી (ASQ)ના રેટિંગ મુજબ પેસેન્જર સુવિધામાં અમદાવાદ એરપોર્ટ વિશ્વમાં કેટલામાં નંબરે છે
*42મા*

◆મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ લાઠી તાલુકાના દુધાળા ગામે કયા સરોવરનું લોકાર્પણ કર્યું
*નારણ સરોવર*

◆ગુજરાતના ચીફ જસ્ટિસ પદે કોની નિયુક્તિ કરવામાં આવી
*વિક્રમ નાથ*
*અલાહાબાદ હાઈકોર્ટના જસ્ટિસ*

◆હેરીકેન ડોરિયન અમેરિકા બાદ કયા દેશ પર ત્રાટક્યું
*કેનેડા*

◆કયા દેશ પર ફાકસાઈ વાવાઝોડું ત્રાટકવાનો ખતરો છે
*જાપાન*

◆વિશ્વના સૌપ્રથમ થર્મલ બેટરી પ્લાન્ટનું ઉદ્દઘાટન ક્યાં થયું
*આંધ્રપ્રદેશ*

◆નીતિ આયોગે રુસા યોજના અંતર્ગત કેટલા જિલ્લાઓની પસંદગી કરી છે
*117*
*રુસા(RUSA)નું ફુલફોર્મ:-રાષ્ટ્રીય ઉચ્ચતર શિક્ષા અભિયાન*
*આ યોજના 2013થી ચાલી રહી છે*

◆ઈટાલિયન બાઈક મેકર બેનેલીએ કયા રાજ્ય સાથે સમજૂતી કરી
*તેલંગણા*
*ભારતમાં તેનું કામ આદિશ્વર ઓટો રાઈડ ઇન્ડિયા સંભાળશે*

https://t.me/jnrlgk

?
?રણધીર💥
[10/09, 12:45 pm] Mahi Arohi: *🔥CURRENT🔥*

*🗞Date:-10/09/2019🗞👇🏻*

◆બધી બેન્કના ગ્રાહક કઈ બેન્કમાંથી નાણાં ઉપાડી શકશે
*ઇન્ડિયન પોસ્ટ પેમેન્ટ બેંક*

◆ગુજરાત સરકારે રૂફટોપ સોલાર આધારિત કઈ નવી યોજનાની જાહેરાત કરી
*સૂર્ય ગુજરાતની*
*આ યોજના હેઠળ રૂફટોપ અપનાવવા માંગતા ગ્રાહકોને 20 થી 40% સબસીડી મળવાપાત્ર રહેશે*

◆યુએસ ઓપન(મેન્સ)માં કોણ ચેમ્પિયન બન્યું
*સ્પેનનો રાફેલ નડાલ*
*રશિયાના ડેનિયલ મેદવેદેવને હરાવ્યો*
*યુએસ ઓપનમાં ચોથીવાર ચેમ્પિયન બન્યો*
*કારકિર્દીનું 19મી ગ્રાન્ડસ્લેમ જીતી*

◆ટી-20 ક્રિકેટ વર્લ્ડકપ-2020 ક્યાં રમાશે
*ઓસ્ટ્રેલિયા*

◆ગુજરાત હાઈકોર્ટના સંકુલમાં કયા નવી બિલ્ડીંગનું ઉદ્દઘાટન કરવામાં આવ્યું
*કાયદા ભવન*

◆દક્ષિણ આફ્રિકાના બેટિંગ કોચ તરીકે કોની નિમણુક થઈ
*અમોલ મુઝૂમદાર*

◆પાકિસ્તાનની પ્રથમ મહિલા અંતરિક્ષ યાત્રી કોણ
*નામીરા સલીમ*

◆હેપટાથન સ્પર્ધામાં ગોલ્ડ મેડલ મેળવનારી પ્રથમ ભારતીય
*સપના બર્મન*
*પશ્ચિમ બંગાળના ઘોસપારા ગામની*

◆ભારત બે વર્ષ માટે UNCCD COP-14નું સભ્ય બન્યું.UNCCD નું ફુલ ફોર્મ
*યુનાઇટેડ નેશન્સ કન્વેન્શન ટુ કોમ્બેટ ડેઝર્ટીફીકેશન*
*COP નું full form:- કોન્ફરન્સ ઓફ પાર્ટીઝ*
*આ સંમેલનમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે, ભારત 2030 સુધી 2.6 કરોડ હેક્ટર બંજર જમીન ઉપજાઉ બનાવશે*
*આ સંમેલનનો મુખ્ય ઉદ્દેશ વધતા જતા રણ, દુકાળ અને ફર્ટિલાઈઝરના ઉપયોગથી જમીનની ઘટી રહેલી ફળદ્રુપતાને રોકવાનો છે*

👉🏻Current affairs based on Newspaper👇🏻

https://t.me/jnrlgk

💥રણધીર💥
[12/09, 5:01 pm] Mahi Arohi: *🔥CURRENT🔥*

*🗞Date:-11/09/2019🗞👇🏻*

◆બિહારના બેગુસરાયમાં આવેલી બરૌની રિફાઇનરીથી નેપાળના અમલેખગંજ સુધી દક્ષિણ એશિયાની પહેલી ક્રોસ બોર્ડર પાઇપલાઇન નાખવામાં આવશે.આ પાઇપલાઇનની લંબાઈ કેટલી છે
*69 કિમી.*

◆નેપાળે નવું બંધારણ ક્યારે અપનાવ્યું હતું
*2015*

◆હાલમાં બેંક ઓફ ઇન્ડિયાનો કેટલામો સ્થાપના દિન ઉજવાયો
*114મો*

◆ચીનના અલીબાબાના સ્થાપક જેક મા એ નિવૃત્તિ લીધી.અલીબાબા કંપનીના નવા ચેરમેન કોણ બનશે
*ડેનિયલ ઝાંગ*

◆નેપાળના વડાપ્રધાન કોણ છે
*કે પી શર્મા ઓલી*

◆ઈંગ્લેન્ડ ક્રિકેટ ટીમના ભૂતપૂર્વ કેપ્ટન એલિસ્ટર કૂકની આત્મકથા
*ધ ઓટોબાયોગ્રાફી*

◆સંયુક્ત રાષ્ટ્ર માનવ અધિકાર પરિષદની 42મી બેઠક ક્યાં યોજાઈ
*જિનીવામાં*

◆ફ્રાન્સની કાર કંપની બુગાટી દ્વારા નિર્મિત બુગાટી શિરોન કારે એક પરીક્ષણમાં પ્રતિ કલાક કેટલા કિમી.ની ગતિનો નવો વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો
*480 કિમી.*

◆બૉલીવુડની પ્રથમ પ્લાસ્ટિક મુક્ત ફિલ્મ કઈ બની
*વરૂણ ધવનની આગામી ફિલ્મ કુલી નં.1*

◆ભારતીય વાયુસેનામાં અમેરિકી એરોસ્પેસ કંપની બોઈંગ દ્વારા નિર્મિત 8 અપાચે હેલિકોપ્ટર સામેલ કરવામાં આવ્યા.આ હેલિકોપ્ટર કોનું સ્થાન લેશે
*MI-35*

◆નવી દિલ્હીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુજરાતના બીજા રાજભવન 'ગરવી ગુજરાત'નું ઉદ્દઘાટન કર્યું.અકબર રોડ ખાતે કેટલા ચોરસ મીટર વિસ્તારમાં બનેલું આ પ્રથમ ઇકો ફ્રેન્ડલી ભવન છે
*7000 ચો.મી.*

◆રાષ્ટ્રીય ખેલ પ્રોત્સાહન પુરસ્કાર-2019થી કોણે સન્માનિત કરવામાં આવ્યા
*ગગન નારંગ અને પવન સિંહને*

◆અંડર-14 સુબ્રતો કપ ઇન્ટરનેશનલ ફુટબોલ ટુર્નામેન્ટમાં મિઝોરમની કઈ સ્કૂલે ખિતાબ જીત્યો
*સેડાન સેકન્ડરી સ્કૂલ*

◆આંધ્રપ્રદેશમાં ઉપરાષ્ટ્રપતિ વેંકૈયા નાયડુએ ભારતની સૌથી લાંબી વિદ્યુતીકૃત સુરંગ રાષ્ટ્રને સમર્પિત કરી. આ સુરંગ કયા બે સ્થળો વચ્ચે આવેલી છે
*ચેરલોપલ્લી અને રાપુરુ વચ્ચે*
*જેની લંબાઈ 6.6 કિમી. છે*

◆ઉત્તરાખંડ સરકારે કયા રિઝર્વ ખાતે સ્પેશિયલ ટાઇગર ફોર્સની સ્થાપના કરવાની ઘોષણા કરી
*કોર્બેટ ટાઇગર રિઝર્વ*

◆મેઘાલયના મુખ્યમંત્રી કોનરાડ કે.સંગમાએ રાજ્યમાં કઈ ઝુંબેશ શરૂ કરી
*વોક ટૂ વર્ક ઓન વેનસડેઝ*

◆કયા રાજ્ય(કેન્દ્રશાસિત)ની સરકારે બસો તથા મેટ્રો ટ્રેઇન્સમાં મહિલાઓને મફત યાત્રાની સુવિધા જાહેર કરી
*દિલ્હી*

◆ખાદી-ગ્રામોદ્યોગ આયોગે ટેરાકોટા ગ્રાઈન્ડરનું લોન્ચિંગ ક્યાં કર્યું
*વારાણસીના સેવાપુરીમાં*

◆ભારતનો પ્રથમ સ્કાય સાઈકલિંગ પાર્ક ક્યાં શરૂ થશે
*હિમાચલ પ્રદેશના મનાલી નજીક ગુલાબા ખાતે*

◆કેન્દ્રીય આઇટી મંત્રાલયે એન્જીનીયરીંગના વિદ્યાર્થીઓ માટે ગૂગલ સાથે સંયુક્ત રૂપે કયો કાર્યક્રમ લોન્ચ કર્યો
*બિલ્ડ ફોર ડિજિટલ ઇન્ડિયા*

◆ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું બિલ એન્ડ મેલિન્ડા ફાઉન્ડેશન દ્વારા કયા અભિયાન બદલ સન્માન થશે
*સ્વચ્છ ભારત*

◆તેનઝિંગ નોર્ગે રાષ્ટ્રીય સાહસિક કાર્ય પુરસ્કાર જીતનારી પ્રથમ મહિલા IPS ઓફિસર કોણ બની
*2002 બેચની ઉત્તર પ્રદેશ કેડરની IPS ઓફિસર અપર્ના કુમાર*

◆જમ્મુ કાશ્મીરમાં આવેલા માતા વૈષ્ણોદેવી તીર્થસ્થળને કેન્દ્રીય જળશક્તિ મંત્રાલયે બેસ્ટ સ્વચ્છ આઇકોનીક પ્લેસ જાહેર કર્યું. આ તીર્થસ્થળ કયા પર્વત પર આવેલું છે
*ત્રિકુટા પર્વત*

◆એસોસિએશન ઓફ વર્લ્ડ ઇલેક્શન બો
ડીઝના ચેરમેન તરીકે કોની નિયુક્તિ કરવામાં આવી
*ભારતના મુખ્ય ચૂંટણી અધિકારી સુનિલ અરોરા*

◆ભારત અને અમેરિકા વચ્ચે સંયુક્ત યુદ્ધ અભ્યાસ ક્યાં શરૂ કરવામાં આવ્યો
*વોશિંગટન જોઈન્ટ બેઝ લેવિઝ મેક્કોર્ડમાં*

◆ઇકોનોમિસ્ટ ઇન્ટેલિજન્સ યુનિટે 'સેફ સિટીઝ ઈન્ડેક્સ' જાહેર કર્યો. જેમાં પ્રથમ સ્થાને કયું શહેર છે
*ટોકિયો*
*મુંબઈ 45મા અને દિલ્હી 52મા સ્થાને*

◆ઢાકા નજીક મેઘનાહાટ ખાતે ગેસ આધારિત પાવર પ્લાન્ટ સ્થાપવા બાંગ્લાદેશ સરકાર સાથે ભારતની કઈ કંપનીએ હસ્તાક્ષર કર્યા
*રિલાયન્સ પાવર*

👉🏻Current affairs based on Newspaper👇🏻

https://t.me/jnrlgk

💥રણધીર💥
[12/09, 6:09 pm] Mahi Arohi: *🔥CURRENT🔥*

*🗞Date:-12/09/2019🗞👇🏻*

◆અમેરિકાએ પાકિસ્તાનના કયા સંગઠનને આતંકી જાહેર કર્યું
*તેહરિક-એ-તાલિબાન(TTP)*

◆વડાપ્રધાન નરેન્દ્ર મોદીના પ્રિન્સિપલ સેક્રેટરી તરીકે કોની નિમણુક કરવામાં આવી
*ડૉ.પ્રમોદકુમાર મિશ્રા*
*મુખ્ય સલાહકારપદે પી.કે.સિંહા*

◆સુજલામ સુફલામ યોજના અંતર્ગત રાજકોટમાં બનાવેલ તળાવ
*અટલ સરોવર*

◆વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સ્વચ્છતા હી સેવા અભિયાનની શરૂઆત ક્યાંથી કરી
*ઉત્તરપ્રદેશના મથુરામાં*

◆ફૂટબોલમાં 40 દેશો વિરુદ્ધ ગોલ કરનાર વિશ્વનો પ્રથમ ખેલાડી કોણ બન્યો
*રોનાલ્ડો*

◆વેપારીઓ અને સ્વરોજગારીઓ માટે "રાષ્ટ્રીય પેન્શન યોજના"
60 વર્ષની ઉંમર બાદ 3000 ૱ પ્રતિમાસનું ચોક્કસ પેન્શન
માસિક યોગદાન 55-200 ૱
18-40 વર્ષની ઉંમરના વ્યવસાયીઓ માટે
વાર્ષિક ટર્ન ઓવર ૱1.5 કરોડથી ઓછું

◆કેન્દ્રીય વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલય દ્વારા લોજીસ્ટિક યાને સુગમતાભરી માલની હેરફેર અંગે સગવડોના સંદર્ભમાં દેશમાં પ્રથમ કયું રાજ્ય છે
*ગુજરાત*

◆કયા રાજ્યની સરકારે ગાયોની દત્તક આપવાની ઓનલાઈન યોજના બનાવી છે
*મધ્યપ્રદેશ*

◆સાઉદી અરેબિયાએ કયા દેશ સાથે તમામ પ્રકારના વ્યાપાર સબંધો પર પૂર્ણવિરામ મૂકી દીધું છે
*કેનેડા*

◆ભારતમાં એચઆઈવીના હોટસ્પોટ તરીકે કયા રાજ્યો ઉભરી આવ્યા છે
*મિઝોરમ, મેઘાલય અને ત્રિપુરા*

◆ભારતે કેટલા દેશોને ઈ-વિઝા સુવિધા પ્રદાન કરી
*165*

◆સેન્ટ્રલ પોલ્યુશન કંટ્રોલ બોર્ડે દેશના કયા શહેરને સર્વાધિક પોલ્યુટેડ ઘોષિત કર્યું છે
*ગુડગાવ*

◆2019માં મહિલા હોકી વિશ્વકપમાં કઈ ટીમ ચેમ્પિયન બની
*નેધરલેન્ડ*
*આયર્લેન્ડને હરાવ્યું*
*એન્ટવર્પમાં ફાઇનલ મેચ રમાઈ હતી*
*ભારતીય મહિલા હોકી ટીમ પાંચમા ક્રમે રહી હતી*

◆ડિફેન્સ ઇન્ડિયા સ્ટાર્ટ અપનું લોન્ચિંગ તાજેતરમાં કોના દ્વારા કરવામાં આવ્યું
*કેન્દ્રીય નાણાંપ્રધાન નિર્મલા સીતારમણ*

◆કયા દેશ દ્વારા નવો અંગદાન કાનૂન જાહેર કરવામાં આવ્યો
*યુકે*

◆તાજેતરમાં મિંજર મેળો કયા રાજયમાં સંપન્ન થયો
*હિમાચલ પ્રદેશ*
*મિંજર મેલા દર વર્ષે શ્રાવણ મહિનાના બીજા રવિવારે ચંબામાં ઉજવવામાં આવે છે*
*મિંજર એટલે ફૂમતું*

◆કયા દેશને આસિયાન સંધિમાં સામેલ કરવામાં આવ્યું
*ઈરાન*

◆વર્લ્ડ બેડમિન્ટન ફેડરેશનમાં ગોલ્ડ મેડલ મેળવનાર પ્રથમ જાપાની ખેલાડી કોણ બન્યા
*કેંટો મોમોટા*

◆દિવ્યાંગોના અધિકારો માટેનું સંયુક્ત રાષ્ટ્ર સમિતિનું 22મું સંમેલન કયા શહેરમાં યોજાયું
*જિનીવા*

◆હેલિકોપ્ટર શિખર સંમેલન ક્યાં યોજાયું હતું
*દહેરાદૂન*

◆સરલા પુરસ્કારથી કોણે સન્માનિત કરવામાં આવ્યા
*પ્રદીપ દાસ*
*ડૉ.યુસુફ હમીદને રોયલ સોસાયટી સન્માન આપવામાં આવ્યું*

👉🏻Current affairs based on Newspaper👇🏻

https://t.me/jnrlgk

💥રણધીર💥
[13/09, 6:43 pm] Mahi Arohi: *🔥CURRENT🔥*

*🗞Date:-13/09/2019🗞👇🏻*

◆ફિરોઝશાહ કોટલા સ્ટેડિયમનું નવું નામકરણ શુ કરવામાં આવ્યું
*અરુણ જેટલી સ્ટેડિયમ*

◆બુલેટ ટ્રેનની પ્રથમ ટ્રાયલ ગુજરાતમાં કયા બે સ્ટેશનો વચ્ચે થશે
*સુરત-બીલીમોરા*

◆ક્રિકેટમાં બે વખત હેટ્રિક ઝડપનાર વિશ્વની પ્રથમ મહિલા ખેલાડી કોણ બની
*ઓસ્ટ્રેલિયાની મેગન સ્કટ*

◆વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ૱465 કરોડના ખર્ચે વિધાનસભાની નવી ઈમારતનું ઉદ્દઘાટન કયા રાજ્યમાં કર્યું
*ઝારખંડ(રાંચી ખાતે)માં*
*આ દેશની પહેલી વિધાનસભા છે જ્યાં વાઈ-ફાઈ સુવિધા છે ઉપરાંત ટેબલ ઉપર લેપટોપ અપાશે*
*દેશની પહેલી પેપરલેસ વિધાનસભા પણ હશે*

◆PM મોદીએ ઝારખંડમાં કઈ નદી પર બનેલા સાહિબગંજ મલ્ટીમોડલ બંદરનું ઉદ્દઘાટન કર્યું
*ગંગા નદી પર*

◆ઝારખંડમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કઈ ત્રણ મોટી યોજનાઓ પણ શરૂ કરી
*1.રિટેલ દુકાનદાર પેન્શન યોજના:-*
તેમાં વાર્ષિક 1.5 કરોડથી ઓછો વેપાર કરતા તમામ દુકાનદાર ,રિટેલરો અને સ્વરોજગાર કરનારા નોંધણી કરાવી શકશે
18 થી 40 વર્ષના દુકાનદારો લાભ ઉઠાવી શકશે
60 વર્ષની ઉંમર પછી દર મહિને ૱3000 પેન્શન મળશે

*2.એકલવ્ય વિદ્યાલય યોજના:-*
દેશમાં 462 એકલવ્ય આદર્શ આવાસીય વિદ્યાલય શરૂ થવાના છે.
ઝારખંડના 13 જિલ્લામાં 69 સ્કૂલ સ્કૂલ શરૂ કરાશે
તેમાં છઠ્ઠાથી 12મા ધોરણ સુધીનો અભ્યાસ કરી શકાશે
એક બાળક પર વાર્ષિક ૱1 લાખનો ખર્ચ કરાશે

*3.વડાપ્રધા
ન કિસાન માનધન યોજના:-*
18 થી 40 વર્ષના ખેડૂત નોંધણી કરાવી શકશે
60 વર્ષની ઉંમર પછી ૱3000 પેન્શન મળશે

◆ભગવાન રામે પોતાના પિતૃની શાંતિ માટે જ્યાં પૂજા કરી હતી તથા દેશનું એકમાત્ર મંદિર જ્યાં ભગવાન ગણેશનો ચહેરો મનુષ્ય જેવો છે તે મંદિર ક્યાં આવેલું છે
*તમિલનાડુનું તિલતર્પણ*

https://t.me/jnrlgk

💥રણધીર💥
[14/09, 5:19 pm] Mahi Arohi: *🔥CURRENT🔥*

*🗞Date:-14/09/2019🗞👇🏻*

◆ઇન્ટરનેશનલ મોનીટરી ફંડે(IMF) ભારતનો આર્થિક વિકાસ દર 7.3%થી ઘટાડીને કેટલો કર્યો છે
*7%*

◆અમદાવાદ એરપોર્ટનું સંચાલન 2020માં કયું ગ્રુપ સંભાળશે
*અદાણી ગ્રુપ*

◆2020માં ઓલિમ્પિક ગેમ્સ ક્યાં રમાશે
*જાપાન*
*કુલ 33 રમતોને સામેલ કરવામાં આવી*

◆અંડર-17 મહિલા ફૂટબોલ વર્લ્ડકપ-2020 કયા દેશમાં રમાશે
*ભારત*

◆મધર્સ હેન્ડબોલ ટીમની કેપ્ટન પૂજા દેસાઈએ કયો એવોર્ડ જીત્યો
*મિસિસ ઇન્ડિયા:પ્રાઈડ ઓફ નેશન એવોર્ડ*

◆ભારત અને શ્રીલંકાની નૌસેનાએ બંગાળની ખાડીમાં સંયુક્ત કયો યુદ્ધ અભ્યાસ શરૂ થયો
*સ્લીનેક્સ 2019*

◆જાપાનમાં ટાઈફુન ફાકસાઇ કેટલા કિમી પ્રતિકલાકની ઝડપે પવન ફૂંકાયો
*216*

◆તાજેતરમાં 'સાવરકર : ઇકોઝ ફ્રોમ ફરગોટન પાસ્ટ 1883 ટુ 1924' પુસ્તકનું વિમોચન થયું.આ પુસ્તકના લેખક કોણ છે
*વિક્રમ સંપત*

◆હીરો મોટો કોર્પના મેનેજિંગ ડિરેક્ટર પવન મુંજાલને કયું સન્માન આપવામાં આવ્યું
*એશિયા પેસિફિક ગોલ્ફ ઓફ ફેઈમ*

◆જેકી બોયકોટ અને એન્ડ્રુ સ્ટ્રોસને નાઈટહુડ ખિતાબથી સન્માનિત કરવામાં આવ્યા.બંને કયા દેશના નિવૃત્ત ક્રિકેટર છે
*ઈંગ્લેન્ડ*

◆દિલ્હીમાં આંગન આંતરરાષ્ટ્રીય સંમેલન મળ્યું હતું. આંગનનું ફૂલ ફોર્મ શું છે
*ઓગમેન્ટિંગ નેચર બાય ગ્રીન અફોર્ડબલ ન્યુ હેબિટેટ*

◆કયા રાજ્ય દ્વારા ભારતનું સર્વપ્રથમ ઇન્ટરનેશનલ વિમેન્સ ટ્રેડ સેન્ટર સ્થાપિત કરવામાં આવ્યું
*કેરળ*

◆હાલમાં વિશ્વ આત્મહત્યા રોકથામ દિવસ ક્યારે મનાવામાં આવ્યો
*10મી સપ્ટેમ્બરે*
*WHOના રિપોર્ટ અનુસાર દર 40 સેકન્ડે એક વ્યક્તિ સ્યુસાઈડ કરે છે*

◆હાલમાં વિશ્વ સાક્ષરતા દિવસ ક્યારે મનાવામાં આવ્યો
*8મી સપ્ટેમ્બર*

◆24મી વિશ્વ ઊર્જા કોન્ફરન્સ ક્યાં યોજાઈ હતી
*અબુધાબીમાં*

◆કયા રેલવે સ્ટેશન પર ફન ઝોન સ્થાપિત કરવામાં આવ્યો
*વિશાખાપટ્ટનમ*

👉🏻Current affairs based on Newspaper👇🏻

https://t.me/jnrlgk

💥રણધીર💥
[15/09, 6:50 pm] Mahi Arohi: *🔥CURRENT🔥*

*🗞Date:-15/09/2017🗞👇🏻*

◆વેચાણવેરો, વેટ, કેન્દ્રીય વેચાણવેરો, મોટર સ્પિરિટ ટેક્સ, શેરડી ઉપરનો ખરીદવેરો અને એન્ટ્રી ટેક્સ કાયદાઓ પૈકી કોઈ કાયદા હેઠળ રકમ ભરપાઈ બાકી છે તો તેના દંડ અને વ્યાજમાંથી મુક્તિ માટેની યોજના કઈ
*વેરા સમાધાન યોજના-2019*
*અરજી કરવાનો સમયગાળો તારીખ 15-09-2019 થી 15-11-2019*
*100 કરોડથી ઓછું ટર્ન ઓવર કરતા વેપારી ઉદ્યોગને લાભ*

◆ભારતીય નૌકાદળના કાફલામાં સ્કોર્પિયન શ્રેણીની અત્યાધુનિક કઈ સબમરીન સપ્ટેમ્બર મહિનામાં જોડાશે
*ખાંદેરી સબમરીન*
*આ સબમરીનની ખાસિયત એ છે કે અન્ય જહાજના રડાર પર એ દેખાતી નથી*

◆ભારતની અંડર-19 ક્રિકેટ ટીમે કેટલામી વાર એશિયા કપ જીત્યો
*7મી વખત*
*ફાઇનલમાં બાંગ્લાદેશને હરાવ્યું*

◆ભારત અને અમેરિકા વચ્ચે 15મી સંયુક્ત લશ્કરી કવાયત ચાલી રહી છે. તેને શું નામ આપવામાં આવ્યું છે
*યુદ્ધ અભ્યાસ 2019*

◆એશિયાનું સૌથી ગરમ શહેર કયું
*પાકિસ્તાનમાં આવેલું જકોબાબાદ*

◆હસ્નાપુર ડેમ ક્યાં આવેલો છે
*જૂનાગઢ*

◆ગુરુગ્રામ પોલીસે કોની સાથે સમજુતી કરી
*ગૂગલ સાથે*

👉🏻Current affairs based on Newspaper👇🏻

https://t.me/jnrlgk

💥રણધીર💥
[18/09, 11:06 am] Mahi Arohi: *🔥CURRENT🔥*

*🗞Date:-16-17/09/2019🗞👇🏾*

બિલિયર્ડસમાં પંકજ અડવાણી કેટલાંમી વખત વર્લ્ડ ચેમ્પિયન બન્યા
*22મી વખત*

વિયેતનામ ઓપન (બેડમિન્ટન) જીતનાર પહેલો ભારતીય ખેલાડી કોણ બન્યો
*સૌરભ વર્મા*

દેશની સૌથી સ્વનિર્ભર પંચાયત કઈ
*તમિલનાડુની ઓડનથુરઈ*

મેન્સ હાફ મેરેથોન (લગભગ 21 કિમી.)માં કયા ખેલાડીએ વર્લ્ડ રેકોર્ડ તોડી 58 મિનિટ 1 સેકન્ડમાં રેસ પુરી કરી વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો
*કેન્યાના કામ્વોરોરે*

બાસ્કેટબોલ વર્લ્ડકપમાં કઈ ટીમ ચેમ્પિયન બની
*સ્પેન*

દુનિયામાં સૌથી કઠિન માનવામાં આવતી એંડુરોમન ટ્રાયથલન રેસ 50 કલાક 24 મિનિટમાં જીતીને વર્લ્ડ રેકોર્ડ કોણે બનાવ્યો
*ભારતીય ઍથલીટ મયંક વૈદ*
*મયંક વૈદ 463.5 કિમી.ની આ રેસ જીતનારો પહેલો એશિયન બન્યો*
*આ રેસમાં એથલીટને સ્વિમિંગ, રેસ અને સાયકલિંગ કરવી પડે છે*
*આ રેસ લંડનમાં શરૂ થાય છે, બ્રિટન-ફ્રાન્સ વચ્ચે સ્વિમિંગ રેસ અને પેરિસમાં સમાપન થાય છે*

બેલ્જિયમ ઇન્ટરનેશનલ ટાઈટલમાં કોણ વિજેતા બન્યો
*લક્ષ્ય સેન*

વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો કેટલામો જન્મદિન ઉજવાયો
*69મો*

હાઉડી મોદી ઇવેન્ટ ક્યાં યોજાશે
*અમેરિકાના હ્યુસ્ટન શહેરમાં*

ગુજરાતની જીવાદોરી સમાન નાર્મદા ડેમ પ્રથમવાર પૂર્ણ કક્ષ