સામાન્ય જ્ઞાન
1.47K subscribers
243 photos
1 video
7 files
593 links
સામાન્ય જ્ઞાન
Download Telegram
ઉપમા *કાલિદાસની*, *ભારવી* અર્થ ગૌરવ
*દાંડી*નું પદલાલિત્ય, *માઘ*માં તે ત્રણે ગુણો.
▪️કોના નામે સરકાર દ્વારા ફિલ્મ કલાકારો Life Time Achievement એવોર્ડ આપવામાં આવે છે
*✔️દાદાસાહેબ ફાળકે*

▪️સૌપ્રથમ કયા ભારતીય ફિલ્મ નિર્માતા દ્વારા કઈ ફિલ્મનું શૂટિંગ થયું
*✔️એચ.એસ.ભટાવડેકર દ્વારા "The Wrestlers"*

▪️પ્રથમ પુરી લંબાઈની ભારતીય ફિલ્મ "રાજા હરિશ્ચંદ્ર" 1913માં આવી હતી. આ ફિલ્મનું સ્ક્રીનીંગ ક્યાં યોજાયું હતું
*✔️લંડન*

▪️ભારતમાં ફિલ્મ પ્રોડક્શન કંપનીની શરૂઆત ક્યારે થઈ
*✔️1920*

▪️ભારતની સૌપ્રથમ બોલતી ફિલ્મ
*✔️આલમ આરા*
*✔️1931માં*
*✔️નિર્દેશક:-અરદેશર ઈરાની*

▪️ભારતીય ફિલ્મોમાં 1931માં સૌપ્રથમ કયું ગીત રેકર્ડ થયું હતું
*✔️'દે દે ખુદા કે નામ પર'*
*✔️ગાયક:-વ.મ.ખાન,1931માં*

▪️પ્રથમ ભારતીય રંગીન ફિલ્મ કઈ
*✔️કિસાન કન્યા*
*✔️1939માં*
*✔️નિર્દેશક:-મોતી બી.ગીડવાણી*

▪️સૌપ્રથમ ભારતીય હોરર ફિલ્મ કઈ
*✔️મહલ, 1949માં*

https://t.me/jnrlgk

💥👆હું બનું વિશ્વમાનવી ભાગ-1 માંથી👆💥

💥રણધીર💥
▪️'ધ વોલ' નામથી વિખ્યાત ક્રિકેટર
*✔️રાહુલ દ્રવિડ*

▪️'ધ ગ્રેટ વોલ' નામથી વિખ્યાત ક્રિકેટર
*✔️અંશુમાન ગાયકવાડ*

💥💥
▪️આનર્તઉત્તર ગુજરાત
▪️લાટદક્ષિણ ગુજરાત
▪️ત્રણ દેશોની સરહદ ધરાવતા ભારતના રાજ્યો (Short Trick:- SPA)

Sસિક્કિમ
Pપશ્ચિમ બંગાળ
Aઅરુણાચલ પ્રદેશ

💥💥
▪️ભારતનું સૌથી મોટું મીઠા પાણીનું સરોવર
✔️વુલર સરોવર
✔️જમ્મુ કાશ્મીરમાં
✔️260 ચો.કિ.મી. ક્ષેત્રફળ

▪️ભારતનું સૌથી મોટું ખારા પાણીનું સરોવર
✔️ચિલ્કા
✔️ઓરિસ્સા
✔️1165 ચો.કિ.મી. ક્ષેત્રફળ

▪️ભારતનું સૌથી મોટું માનવનિર્મિત સરોવર
✔️શિવસાગર
✔️મહારાષ્ટ્ર
✔️891.7 ચો.કિ.મી. ક્ષેત્રફળ

▪️ભારતનું સૌથી લાંબું સરોવર
✔️વેમ્બનાદ
✔️કેરાલા
✔️96.5 કિમી.

▪️ભારતનું સૌથી ઊંચાઈ પર આવેલું સરોવર
✔️ત્સંગમો
✔️સિક્કિમ
✔️5330 મીટર ઊંચાઈ પર

▪️ભારતનું સૌથી ઊંડું સરોવર
✔️ગોવિંદ સાગર
✔️હિમાચલ પ્રદેશ
✔️163 મીટર ઊંડાઈ

👆હું બનું વિશ્વમાનવી ભાગ-2 માંથી👆

https://t.me/jnrlgk

💥રણધીર💥
*🔥સામાન્ય જ્ઞાન🔥*

ભારતના 11મા રાષ્ટ્રપતિ તરીકે કોણે કાર્યભાર સંભાળ્યો હતો
*ડૉ. એ.પી.જે.અબ્દુલ કલામ*

સ્વતંત્ર ભારતની સનદી અધિકારીઓની સૌપ્રથમ બૅચને 21 એપ્રિલ,1947ના રોજ મુંબઈના મેટકલીફ હાઉસમાં સંબોધન કરનાર કયા મહાનુભાવ હતા
*સરદાર વલ્લભભાઈ પટેલ*

ગુજરાતમાં સનદી સેવાઓની પરીક્ષા માટે તાલીમ આપતી સ્પીપાની સ્થાપના કઈ સાલમાં કરવામાં આવી હતી
*1992*

23 એપ્રિલને કયા દિવસ તરીકે મનાવવામાં આવે છે
*વિશ્વ પુસ્તક દિવસ*

ભારતના પરમાણુ કાર્યક્રમના પિતા તરીકે કયા અણુવિજ્ઞાનીનું નામ જાણીતું છે
*ડૉ.હોમી જહાંગીર ભાભા*

ભારતનું વિસ્તારની દ્રષ્ટિએ સૌથી મોટું રાજ્ય કયું છે
*રાજસ્થાન*

ભારતનું વસ્તીની દ્રષ્ટિએ સૌથી નાનું રાજ્ય કયું છે
*સિક્કિમ*

ડૉ.બાબાસાહેબ આંબેડકર ઇ.સ.1940માં સ્વતંત્ર ભારતના પ્રથમ પ્રધાનમંડળમાં કેવા પ્રધાન હતા
*કાયદા પ્રધાન*

લોહરી તહેવાર કયા ધર્મના લોકો ઉજવે છે
*શીખ*

'મધ્ય રાત્રિનો સૂર્ય'ના નામે કયો દેશ ઓળખાય છે
*નોર્વે*

કયું પક્ષી સૌથી વધુ ઝડપથી ઉડે છે
*સ્વીફ્ટ*

શ્રીમતી ઈન્દિરા ગાંધીની પુણ્યતિથિ અને સરદાર વલ્લભભાઈ પટેલનો જન્મદિન કઈ એક જ તારીખે આવે છે
*31 ઓકટોબર*

ગુજરાતનું સૌથી મોટું પુસ્તકાલય કયું ગણાય છે
*સેન્ટ્રલ લાઈબ્રેરી, વડોદરા*

કોને 'ગણિતશાસ્ત્રના પિતા' તરીકે ઓળખવામાં આવે છે
*આર્યભટ્ટને*

'રાષ્ટ્રીય ગ્રાહક અધિકાર દિન' કઈ તારીખે ઉજવાય છે
*24 ડિસેમ્બર*

https://t.me/jnrlgk

💥R.K💥
વિશ્વના ત્રીજા અને દેશના પ્રથમ એવા ડાયનાસોર મ્યુઝિયમ ગુજરાતમાં ક્યાં ખુલ્લું મુકાયું
*મહીસાગર જિલ્લાના બાલાસિનોર તાલુકાના રૈયોલી ગામે*
*52 હેક્ટર વિસ્તારમાં*
*1980ના ગાળામાં રૈયોલીમાં ખોદકામ વખતે અવશેષો મળ્યા હતા*
*ક્રિટેશિયસ યુગના ડાયનાસોરના ઈંડા અને અવશેષો મળ્યા હતા*
સામાજિક,શૈક્ષણિક અને આર્થિક રીતે પછાત વર્ગના લોકોને દામ્પત્ય જીવનની શરૂઆતના પ્રસંગે અપાતી સહાયની યોજના
*માઇ રમાબાઈ આંબેડકર સમૂહ લગ્ન (સાત ફેરા સમૂહલગ્ન)*

કઈ યોજના હેઠળ અનુસૂચિત જાતિના લોકોને સ્વરોજગાર મેળવવા તથા આત્મનિર્ભર બનવા નાના સાધન/ટૂલ કિટ્સ સ્વરૂપે આપવામાં આવે છે
*માનવ ગરિમા યોજના*

ડૉ.બાબાસાહેબની 125મી જન્મજયંતિના ભાગ રૂપે સામાજિક,શૈક્ષણિક કે આર્થિક પછાત વર્ગના લાભાર્થીઓને વ્યાજ માફ કરવા માટેની યોજના
*વન ટાઈમ સેટલમેન્ટ*

અનુસૂચિત જાતિના અતિ પછાત વ્યક્તિઓને કુટુંબીજનના મૃત્યુ સમયે આર્થિક કટોકટી અનુભવવી ન પડે તે માટે કફન કાઠી માટે ૱5000ની આર્થિક સહાય કઈ યોજના હેઠળ આપવામાં આવે છે
*સત્યવાદી રાજા હરિશ્ચંદ્ર મરણોત્તર સહાય યોજના*

💥💥
રાજ્યકક્ષાનો 70મો વન મહોત્સવ
અમદાવાદ જિલ્લાના ઓઢવના જડેશ્વરમાં યોજાયો
8.55 હેક્ટર માં
અમદાવાદ જિલ્લાનું પ્રથમ સાંસ્કૃતિક વન
2017 સ્ટેટ ઓફ ફોરેસ્ટ રિપોર્ટ અનુસાર ગુજરાતમાં ફોરેસ્ટ કવર અને ટ્રી કવર મળીને 11.61% છે
*🔥CURRENT🔥*

*🗞Date:-13/09/2019🗞👇🏻*

◆ફિરોઝશાહ કોટલા સ્ટેડિયમનું નવું નામકરણ શુ કરવામાં આવ્યું
*અરુણ જેટલી સ્ટેડિયમ*

◆બુલેટ ટ્રેનની પ્રથમ ટ્રાયલ ગુજરાતમાં કયા બે સ્ટેશનો વચ્ચે થશે
*સુરત-બીલીમોરા*

◆ક્રિકેટમાં બે વખત હેટ્રિક ઝડપનાર વિશ્વની પ્રથમ મહિલા ખેલાડી કોણ બની
*ઓસ્ટ્રેલિયાની મેગન સ્કટ*

◆વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ૱465 કરોડના ખર્ચે વિધાનસભાની નવી ઈમારતનું ઉદ્દઘાટન કયા રાજ્યમાં કર્યું
*ઝારખંડ(રાંચી ખાતે)માં*
*આ દેશની પહેલી વિધાનસભા છે જ્યાં વાઈ-ફાઈ સુવિધા છે ઉપરાંત ટેબલ ઉપર લેપટોપ અપાશે*
*દેશની પહેલી પેપરલેસ વિધાનસભા પણ હશે*

◆PM મોદીએ ઝારખંડમાં કઈ નદી પર બનેલા સાહિબગંજ મલ્ટીમોડલ બંદરનું ઉદ્દઘાટન કર્યું
*ગંગા નદી પર*

◆ઝારખંડમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કઈ ત્રણ મોટી યોજનાઓ પણ શરૂ કરી
*1.રિટેલ દુકાનદાર પેન્શન યોજના:-*
તેમાં વાર્ષિક 1.5 કરોડથી ઓછો વેપાર કરતા તમામ દુકાનદાર ,રિટેલરો અને સ્વરોજગાર કરનારા નોંધણી કરાવી શકશે
18 થી 40 વર્ષના દુકાનદારો લાભ ઉઠાવી શકશે
60 વર્ષની ઉંમર પછી દર મહિને ૱3000 પેન્શન મળશે

*2.એકલવ્ય વિદ્યાલય યોજના:-*
દેશમાં 462 એકલવ્ય આદર્શ આવાસીય વિદ્યાલય શરૂ થવાના છે.
ઝારખંડના 13 જિલ્લામાં 69 સ્કૂલ સ્કૂલ શરૂ કરાશે
તેમાં છઠ્ઠાથી 12મા ધોરણ સુધીનો અભ્યાસ કરી શકાશે
એક બાળક પર વાર્ષિક ૱1 લાખનો ખર્ચ કરાશે

*3.વડાપ્રધાન કિસાન માનધન યોજના:-*
18 થી 40 વર્ષના ખેડૂત નોંધણી કરાવી શકશે
60 વર્ષની ઉંમર પછી ૱3000 પેન્શન મળશે

◆ભગવાન રામે પોતાના પિતૃની શાંતિ માટે જ્યાં પૂજા કરી હતી તથા દેશનું એકમાત્ર મંદિર જ્યાં ભગવાન ગણેશનો ચહેરો મનુષ્ય જેવો છે તે મંદિર ક્યાં આવેલું છે
*તમિલનાડુનું તિલતર્પણ*

https://t.me/jnrlgk

💥રણધીર💥