*🔥CURRENT🔥*
➖➖➖➖➖➖➖➖➖➖
*🗞Date:-06/09/2019🗞👇🏻*
◆દેશની પ્રથમ ખાનગી ટ્રેન તેજસ એક્સપ્રેસ કયા બે સ્થળો વચ્ચે દોડશે❓
*✔લખનૌ-દિલ્હી*
◆પર્યટન રેન્કિંગમાં 140 દેશોની યાદીમાં ભારત કેટલામાં સ્થાને છે❓
*✔34મા*
*✔સ્પેન પ્રથમ અને ફ્રાન્સ દ્વિતીય સ્થાને*
◆વડોદરામાં નવા મ્યુનિસિપલ કમિશનર તરીકે કોની નિમણુક કરવામાં આવી❓
*✔એન.બી.ઉપાધ્યાય*
◆ચંદ્ર પર સોફ્ટ લેન્ડિંગ કરાવનાર ભારત વિશ્વનો કેટલામો દેશ બનશે❓
*✔ચોથો*
*✔દક્ષિણ ધ્રુવ પર પહોંચનારો બીજો દેશ બનશે*
◆દુનિયાના આ દેશો ચંદ્ર પર સેટેલાઈટ યાન મોકલી ચુક્યા છે👇🏻
*✔1.રશિયા 2.અમેરિકા 3.જાપાન 4.ચીન અને 5.ભારત (5મો દેશ બન્યો)*
*🛰ઈસરો(ISRO):-ઇન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઇઝેશન🛰👇🏻*
👉🏻50 વર્ષમાં ઈસરોએ અંતરિક્ષમાં 371 ઉપગ્રહ મોકલ્યા છે.તેમાંથી 120 દેશના 269 વિદેશી અને 42 હજુ સક્રિય
*👉🏻15 ઓગસ્ટ,1969* :- ઈસરોની સ્થાપના
*👉🏻19 એપ્રિલ,1975*:-દેશનો પહેલો સેટેલાઈટ આર્યભટ્ટ લોન્ચ કરાયો
*👉🏻10 ઓગસ્ટ,1979*:- પહેલું સેટેલાઈટ લોન્ચ વ્હિકલ (SLV-3) લોન્ચ કરાયું.
*👉🏻19 જૂન,1981*:- પહેલો કોમ્યુનિકેશન સેટેલાઈટ એપલ એરિયનથી લોન્ચ કરાયો
*👉🏻20 સપ્ટેમ્બર,1993*:- દેશનો પહેલો PSLV લોન્ચ કરાયો.
*👉🏻18 એપ્રિલ, 2001*:-જીસેટ-1ને GSLV થકી અંતરિક્ષમાં મોકલાયો.
*👉🏻22 ઓક્ટોબર, 2008*:- ચંદ્રયાન-1 મોકલ્યું.
*👉🏻2014*:- મંગળયાન મોકલાયું.
*👉🏻22 જુલાઈ, 2019*:- ઈસરોએ ચંદ્રયાન-2 મોકલ્યું.
◆ અફઘાનિસ્તાન તરફથી ટેસ્ટ ક્રિકેટમાં સદી ફટકારનાર પ્રથમ ખેલાડી કોણ બન્યો❓
*✔રહમત શાહ (102 રન)*
*✔બાંગ્લાદેશ વિરુદ્ધ સદી ફટકારી*
◆ટેસ્ટ ક્રિકેટ ઈતિહાસમાં સૌથી યુવા કેપ્ટન કોણ બન્યો❓
*✔અફઘાનિસ્તાનનો રાશીદ ખાન*
*✔20 વર્ષ 350 દિવસની ઉંમરે કેપ્ટનન્સી કરી*
*✔15 વર્ષ જૂનો વિશ્વવિક્રમ તોડ્યો*
◆અભિનેતા શક્તિ કપૂરનું વાસ્તવિક નામ શું છે❓
*✔સુનીલ સિકંદરલાલ કપૂર*
https://t.me/jnrlgk
💥રણધીર ખાંટ💥

Telegram
સામાન્ય જ્ઞાન
સામાન્ય જ્ઞાન
Forwarded from જ્ઞાન સારથિ (Yuvirajsinh Jadeja)
Please open Telegram to view this post
VIEW IN TELEGRAM

*Nouns : નામ*
➖➖➖➖➖➖➖➖➖➖
*A Noun is a name of a person, a place, a thing or anything*
*1.Proper Noun - (ખાસ નામ)*
Savarkundla , Pankaj, Joshi, Siddharth Ramana
*2.Common Noun - (જાતિયવાચક)*
a book, a pen, an orange
*3.Material Noun - (દ્રવ્ય વાચક)*
rice, milk, cotton, iron
*4.Collective Noun - (સમૂહવાચક)*
A herd, a swarm, an association
*5.Abstract Noun - (પદાર્થવાચક)*
Love, childhood, mathes, music
➖➖➖➖➖➖➖➖➖➖
*Prepositions: નામયોગી અવયવો* Part -1
➖➖➖➖➖➖➖➖➖➖
*1.'In' અને 'Into' = અંદર, માં :*
▪️In સ્થિર વસ્તુ માટે તથા into ગતિદર્શન ક્રિયાપદ સાથે વપરાય છે જેમ કે,
-Vimal is in the room.
-Vimal entered into the room.
▪️In મહિનો, વર્ષ તથા સમય માટે પણ વપરાય છે.
જેમ કે, In January, In 2006, In time.
*2.At=તરફ*
▪️સમય દર્શાવવા વપરાય છે. જેમ કે , The plane leaves at 3 o'clock.
▪️સથળ દર્શાવવા વપરાય છે, જેમ કે, The father will be at home.
▪️નાના વિસ્તાર,નાના શહેર કે ગામડાની વાત હોય ત્યારે જેમ કે, Piyush studied at Virnagar.
▪️મોટા શહેરો,વિસ્તારો,દેશની આગળ In વપરાય છે જેમ કે, I want to settle in America.
*3.With=વડે,સાથે*
▪️કોઈક સાધનના સંદર્ભ માટે જેમ કે, You shouldn't write with a red pen.
▪️સાથે ના અર્થ માટે જેમ કે, Our principal went to Abu with the students.
*4.By=દ્વારા,વડે*
▪️કોઈક વડે થતી ક્રિયા માટે જેમ કે, The fruits were sold by the shopkeeper.
▪️પરવાસના માધ્યમ માટે જેમ કે, By train, by bus, by plane.
▪️સમય મર્યાદા દર્શાવવા માટે જેમ કે , I'll be back by the evening.
*5.On=ઉપર*
▪️એક વસ્તુ બીજી વસ્તુની ઉપર અડકીને હોય ત્યારે જેમ કે, Birds are chirping on the tree.
▪️'પગપાળા' અથવા 'ચાલીને' જવાના સંદર્ભમાં જેમ કે, Some people go from one place to another on foot.
▪️દિવસ દર્શાવવા જેમ કે, on monday, On sunday
*6.Over=ઉપર*
▪️એક વસ્તુ બીજી વસ્તુની ઉપર ગતિમાં હોય તથા અડકીને ન હોય ત્યારે over વપરાય છે. જેમ કે, A fan is moving over our head.

[07/09, 8:58 pm] Naresh Zala.: મહાત્મા
☑️ ગાંધીજી
🔳 મહામના
☑️ પંડિત મદનમોહન માલવીયા
🔳 મહાત્મા
☑️ જ્યોતિરાવ ફુલે
🔳 મહારાજ
☑️ રવિશંકર વ્યાસ
[07/09, 8:58 pm] Naresh Zala.: 🔎 શેર-એ-પંજાબ
☑️ લાલા લજપતરાય
🔎 શેર-એ-કાશ્મીર
☑️ શેખ અબ્દુલ્લા
🔎 શહીદ-એ આઝમ
☑️ ભગતસિંહ
🔎 કાયદે આઝમ
☑️ મહંમદઅલી ઝીણા
[07/09, 8:59 pm] Naresh Zala.: પંજાબ કેસરી
☑️ લાલા લજપતરાય
🔘 કર્ણાટક કેસરી
☑️ ગંગાધરરાવ દેશપાંડે
🔘 આંધ્ર કેસરી
☑️ ટી. પ્રકાશમ

Forwarded from જ્ઞાન સારથિ (HARDIK KANSAGRA)
Please open Telegram to view this post
VIEW IN TELEGRAM
Forwarded from જ્ઞાન સારથિ (HARDIK KANSAGRA)
Please open Telegram to view this post
VIEW IN TELEGRAM
Forwarded from જ્ઞાન સારથિ (HARDIK KANSAGRA)
Please open Telegram to view this post
VIEW IN TELEGRAM
Forwarded from જ્ઞાન સારથિ (HARDIK KANSAGRA)
Please open Telegram to view this post
VIEW IN TELEGRAM
Forwarded from જ્ઞાન સારથિ (HARDIK KANSAGRA)
Please open Telegram to view this post
VIEW IN TELEGRAM
Forwarded from જ્ઞાન ગંગા એકેડમી
▪️1905 માં ભારત સેવક સમાજની સ્થાપના કોણે કરી હતી❓
✔️ગોપાલકૃષ્ણ ગોખલે
▪️1915માં ગોપાલકૃષ્ણ ગોખલેના મૃત્યુ વખતે તેમને ભારતનો હીરો (કોહિનૂર) કોને કહ્યું હતું❓
✔️લોકમાન્ય ટીળકે
▪️બાળ ગંગાધર ટીળકે 'સ્વરાજ માટે જન્મસિદ્ધ અધિકાર છે' એ સૂત્ર કયા વર્ષે આપ્યું હતું❓
✔️1906માં
💥@gyaanganga💥
▪️બાળ ગંગાધર ટિળકને 'ભારતમાં અશાંતિના જનક' કોને ગણાવ્યા હતા❓
✔️વલેન્ટાઈન ચિરોલે
▪️લાલા લજપયરાયે કોના સહયોગથી ડી.એ.વી.કોલેજની લાહોરમાં સ્થાપના કરી હતી❓
✔️લાલા હંસરાજના
▪️કયા આંદોલનમાં ધરપકડ થયા પછી ચંદ્રશેખર આઝાદે કોર્ટમાં પોતાનું નામ 'આઝાદ' બતાવ્યું હતું❓
✔️અસહયોગ આંદોલનમાં
💥@gyaanganga💥
▪️1944માં કોંગ્રેસ અને મુસ્લિમ લીગ વચ્ચેનો કરાર કયા કરાર તરીકે ઓળખાય છે❓
✔️'દેસાઈ-લિયાકત'
▪️'બાળ-એ-જિબરાલ' નામના પુસ્તકની રચના કોણે કરી હતી❓
✔️મોહમ્મદ ઈકબાલ
▪️સર્વપલ્લી રાધાકૃષ્ણન કયા દેશમાં ભારતના રાજદૂત રહ્યા હતા❓
✔️રશિયામાં
▪️'દક્ષિણ ભારતના મહાન વયોવૃદ્ધ વ્યક્તિ' તરીકે કોણ ઓળખાય છે❓
✔️એચ.સુબ્રહ્મણયમ ઐયર
▪️'સ્વતંત્ર પાર્ટી' નામના પક્ષની રચના કોને કરી હતી❓
✔️સી.રાજગોપાલાચારી
▪️અબુલ કલામ આઝાદનો જન્મ કયાં થયો હતો❓
✔️મક્કામાં
➖➖➖➖➖➖➖➖➖➖➖
💥@gyaanganga💥
▪️વિશ્વમાં સૌથી લાંબી સરહદ ધરાવતો દેશ➖કનેડા
▪️વિશ્વમાં સૌથી વધુ સરહદ ધરાવતો દેશ➖ચીન (13 દેશ)
➖➖➖➖➖➖➖➖➖➖
▪️વિશ્વની સૌથી મોટી નહેર➖સએજ નહેર
▪️વિશ્વની સૌથી વ્યસ્ત નહેર➖કીલ નહેર
➖➖➖➖➖➖➖➖➖➖
▪️વિશ્વનો સૌથી મોટો મહાસાગર➖પસિફિક મહાસાગર
▪️વિશ્વનો સૌથી ઊંડો મહાસાગર➖પસિફિક મહાસાગર
➖➖➖➖➖➖➖➖➖➖
▪️વિશ્વની સૌથી લાંબી પર્વતમાળા➖એન્ડીઝ
▪️વિશ્વની સૌથી ઊંચી પર્વતમાળા➖હિમાલય
➖➖➖➖➖➖➖➖➖➖
▪️વિશ્વમાં સૌથી ઊંચો જ્વાળામુખી ➖માઉન્ટ કેટોપૈકસી ઈકવેડોર
▪️વિશ્વમાં સૌથી વિશાળ જ્વાળામુખી➖મૌના-લોઆ
➖➖➖➖➖➖➖➖➖➖
▪️વિશ્વમાં સૌથી મોટો હાઇ વે➖ટરાન્સ કેનેડિયન હાઇવે
▪️વિશ્વનો સૌથી લાંબો રેલવે માર્ગ➖ટરાન્સ સાઈબેરીયન
➖➖➖➖➖➖➖➖➖➖
▪️ઉત્તર ધ્રુવ પર પહોંચનાર પ્રથમ વ્યક્તિ➖રોબર્ટ પિયરી (અમેરિકા)
▪️દક્ષિણ ધ્રુવ પર પહોંચનાર પ્રથમ વ્યક્તિ➖એમુન્ડસેન
▪️ઉત્તર ધ્રુવ પર પહોંચનાર પ્રથમ મહિલા➖કરોલીના મિકેલસેન
▪️દક્ષિણ ધ્રુવ પર પહોંચનાર પ્રથમ મહિલા➖ફરેન ફ્રિપ
➖➖➖➖➖➖➖➖➖➖➖
▪️વિશ્વમાં કોઈ પણ દેશના પ્રથમ મહિલા વડાપ્રધાન➖એસ.ભંડારનાયકે (શ્રીલંકા)
▪️વિશ્વમાં કોઈ પણ દેશના પ્રથમ મહિલા રાષ્ટ્રપતિ➖મારિયા એસ્ટેલા રઝાબેલ (આર્ઝેન્ટિના)
➖➖➖➖➖➖➖➖➖➖
@gyaanganga

*🗞Date:-07-08-09/09/2019🗞👇🏻*
◆વર્લ્ડ બોક્સિંગ ચેમ્પિયનશિપ ક્યાં યોજાશે❓
*✔રશિયા*
◆ઝિમ્બાબ્વેના પૂર્વ રાષ્ટ્રપતિ જેમનું હાલમાં નિધન થયું❓
*✔રોબર્ટ મુગાબે*
*✔જન્મ:-21 ફેબ્રુઆરી, 1924માં રોડેશિયામાં થયો હતો*
*✔ઝિમ્બાબ્વેના ફાઉન્ડિંગ ફાધર તરીકે જાણીતા*
*✔1980 થી 2017 સુધી સત્તા પર રહ્યા*
◆વર્ષ 2002માં ગોધરાના કોમી રમખાણોની તપાસ માટે રચાયેલ પંચ❓
*✔નાણાવટી-મહેતા પંચ*
◆હાલમાં શ્રીલંકાના કયા બોલરે ટી-20 મેચમાં 4 બોલમાં 4 વિકેટ ઝડપી❓
*✔લસીત મલિંગા*
*✔ન્યૂઝીલેન્ડ સામે*
*✔આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં બે વખત 4 બોલમાં 4 વિકેટ ઝડપનાર પ્રથમ બોલર બન્યો*
*✔આ પહેલા મલિંગાએ 2007માં સાઉથ આફ્રિકા વિરુદ્ધ 4 બોલમાં 4 વિકેટ લીધી હતી*
*✔કારકિર્દીમાં 5મી હેટ્રિક સાથે ટોચ પર*
*✔ટી-20માં 100 વિકેટ પુરી કરનાર પહેલો ક્રિકેટર બન્યો*
*✔મલિંગા સિવાય અફઘાનિસ્તાનના રશીદ ખાને આયર્લેન્ડ વિરુદ્ધ ટી-20 મેચ,2019માં 4 બોલમાં 4 વિકેટ લીધી હતી*
◆હાલમાં લેગ સ્પિનર અબ્દુલ કાદિરનું નિધન થયું. તેઓ કયા દેશના હતા❓
*✔પાકિસ્તાન*
◆ગાયિકા લતા મંગેશકરને તેમના જન્મદિવસે કયો એવોર્ડ આપવામાં આવશે❓
*✔ડોટર ઓફ ધ નેશન*
◆મેન્સ અને વિમેન્સ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં સૌથી ઓછી ઇનિંગ્સમાં 13મી સદી બનાવનાર ક્રિકેટર કોણ બની❓
*✔ઓસ્ટ્રેલિયાની ક્રિકેટર મેગ લેનિંગ*
*✔76મી ઇનિંગ્સમાં 13 સદી ફટકારી*
*✔મહિલા વન-ડે માં પણ સર્વાધિક સદી*
◆વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા દેશના પહેલા સ્માર્ટ ઔદ્યોગિક શહેરનું ઉદ્દઘાટન ક્યાં કરાયું❓
*✔ઔરંગાબાદ*
◆હાલમાં કોરિયન દ્વીપ(દક્ષિણ કોરિયા)માં કયું વાવઝોડું ત્રાટક્યું❓
*✔લિંગલિંગ*
◆8 સપ્ટેમ્બર➖આંતરરાષ્ટ્રીય સાક્ષરતા દિવસ (ઇન્ટરનેશનલ લિટરસી ડે)
◆ખેલ મહાકુંભ-2019 સ્પર્ધાનો શુભારંભ કયાંથી કરવામાં આવ્યો❓
*✔સંસ્કાર ધામ,અમદાવાદ*
*✔રમશે ગુજરાત, જીતશે ગુજરાત*
◆દુલીપ ટ્રોફી (ક્રિકેટ)માં કઈ ટીમ ચેમ્પિયન બની❓
*✔ઇન્ડિયા રેડ*
*✔ઇન્ડિયા ગ્રીનને હરાવ્યું*
*✔ઇન્ડિયા રેડ ટીમના કેપ્ટન:-ગુજરાતના પ્રિયાંક પંચાલ*
◆હાલમાં વરિષ્ઠ વકીલ રામ જેઠમલાણીનું નિધન થયું. હાલમાં તેઓ કયા રાજ્યના રાજ્યસભાના સાંસદ હતા❓
*✔બિહારથી રાજદના*
*✔જન્મ:-14 સપ્ટેમ્બર,1923*
*✔નિધન:-8 સપ્ટેમ્બર,2019*
*✔દેશમાં સૌથી ઓછી અને સૌથી વધુ વયના વકીલ હોવાનો રેકોર્ડ તેમના નામે છે*
◆યુએસ મહિલા ઓપનમાં કોણ ચેમ્પિયન બની❓
*✔કેનેડાની બિયાંકા આન્દ્રેસ્કુ*
*✔અમેરિકાની સેરેના વિલિયમ્સને હરાવી*
◆એરપોર્ટ કાઉન્સિલ ઇન્ટરનેશનલ (ACI) તેમજ એરપોર્ટ સર્વિસ ક્વોલિટી (ASQ)ના રેટિંગ મુજબ પેસેન્જર સુવિધામાં અમદાવાદ એરપોર્ટ વિશ્વમાં કેટલામાં નંબરે છે❓
*✔42મા*
◆મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ લાઠી તાલુકાના દુધાળા ગામે કયા સરોવરનું લોકાર્પણ કર્યું❓
*✔નારણ સરોવર*
◆ગુજરાતના ચીફ જસ્ટિસ પદે કોની નિયુક્તિ કરવામાં આવી❓
*✔વિક્રમ નાથ*
*✔અલાહાબાદ હાઈકોર્ટના જસ્ટિસ*
◆હેરીકેન ડોરિયન અમેરિકા બાદ કયા દેશ પર ત્રાટક્યું❓
*✔કેનેડા*
◆કયા દેશ પર ફાકસાઈ વાવાઝોડું ત્રાટકવાનો ખતરો છે❓
*✔જાપાન*
◆વિશ્વના સૌપ્રથમ થર્મલ બેટરી પ્લાન્ટનું ઉદ્દઘાટન ક્યાં થયું❓
*✔આંધ્રપ્રદેશ*
◆નીતિ આયોગે રુસા યોજના અંતર્ગત કેટલા જિલ્લાઓની પસંદગી કરી છે❓
*✔117*
*✔રુસા(RUSA)નું ફુલફોર્મ:-રાષ્ટ્રીય ઉચ્ચતર શિક્ષા અભિયાન*
*✔આ યોજના 2013થી ચાલી રહી છે*
◆ઈટાલિયન બાઈક મેકર બેનેલીએ કયા રાજ્ય સાથે સમજૂતી કરી❓
*✔તેલંગણા*
*✔ભારતમાં તેનું કામ આદિશ્વર ઓટો રાઈડ ઇન્ડિયા સંભાળશે*
https://t.me/jnrlgk
💥રણધીર💥

*🗞Date:-10/09/2019🗞👇🏻*
◆બધી બેન્કના ગ્રાહક કઈ બેન્કમાંથી નાણાં ઉપાડી શકશે❓
*✔ઇન્ડિયન પોસ્ટ પેમેન્ટ બેંક*
◆ગુજરાત સરકારે રૂફટોપ સોલાર આધારિત કઈ નવી યોજનાની જાહેરાત કરી❓
*✔સૂર્ય ગુજરાતની*
*✔આ યોજના હેઠળ રૂફટોપ અપનાવવા માંગતા ગ્રાહકોને 20 થી 40% સબસીડી મળવાપાત્ર રહેશે*
◆યુએસ ઓપન(મેન્સ)માં કોણ ચેમ્પિયન બન્યું❓
*✔સ્પેનનો રાફેલ નડાલ*
*✔રશિયાના ડેનિયલ મેદવેદેવને હરાવ્યો*
*✔યુએસ ઓપનમાં ચોથીવાર ચેમ્પિયન બન્યો*
*✔કારકિર્દીનું 19મી ગ્રાન્ડસ્લેમ જીતી*
◆ટી-20 ક્રિકેટ વર્લ્ડકપ-2020 ક્યાં રમાશે❓
*✔ઓસ્ટ્રેલિયા*
◆ગુજરાત હાઈકોર્ટના સંકુલમાં કયા નવી બિલ્ડીંગનું ઉદ્દઘાટન કરવામાં આવ્યું❓
*✔કાયદા ભવન*
◆દક્ષિણ આફ્રિકાના બેટિંગ કોચ તરીકે કોની નિમણુક થઈ❓
*✔અમોલ મુઝૂમદાર*
◆પાકિસ્તાનની પ્રથમ મહિલા અંતરિક્ષ યાત્રી કોણ❓
*✔નામીરા સલીમ*
◆હેપટાથન સ્પર્ધામાં ગોલ્ડ મેડલ મેળવનારી પ્રથમ ભારતીય❓
*✔સપના બર્મન*
*✔પશ્ચિમ બંગાળના ઘોસપારા ગામની*
◆ભારત બે વર્ષ માટે UNCCD COP-14નું સભ્ય બન્યું.UNCCD નું ફુલ ફોર્મ❓
*✔યુનાઇટેડ નેશન્સ કન્વેન્શન ટુ કોમ્બેટ ડેઝર્ટીફીકેશન*
*✔COP નું full form:- કોન્ફરન્સ ઓફ પાર્ટીઝ*
*✔આ સંમેલનમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે, ભારત 2030 સુધી 2.6 કરોડ હેક્ટર બંજર જમીન ઉપજાઉ બનાવશે*
*✔આ સંમેલનનો મુખ્ય ઉદ્દેશ વધતા જતા રણ, દુકાળ અને ફર્ટિલાઈઝરના ઉપયોગથી જમીનની ઘટી રહેલી ફળદ્રુપતાને રોકવાનો છે*
👉🏻Current affairs based on Newspaper👇🏻

*🗞Date:-11/09/2019🗞👇🏻*
◆બિહારના બેગુસરાયમાં આવેલી બરૌની રિફાઇનરીથી નેપાળના અમલેખગંજ સુધી દક્ષિણ એશિયાની પહેલી ક્રોસ બોર્ડર પાઇપલાઇન નાખવામાં આવશે.આ પાઇપલાઇનની લંબાઈ કેટલી છે❓
*✔69 કિમી.*
◆નેપાળે નવું બંધારણ ક્યારે અપનાવ્યું હતું❓
*✔2015*
◆હાલમાં બેંક ઓફ ઇન્ડિયાનો કેટલામો સ્થાપના દિન ઉજવાયો❓
*✔114મો*
◆ચીનના અલીબાબાના સ્થાપક જેક મા એ નિવૃત્તિ લીધી.અલીબાબા કંપનીના નવા ચેરમેન કોણ બનશે❓
*✔ડેનિયલ ઝાંગ*
◆નેપાળના વડાપ્રધાન કોણ છે❓
*✔કે પી શર્મા ઓલી*
◆ઈંગ્લેન્ડ ક્રિકેટ ટીમના ભૂતપૂર્વ કેપ્ટન એલિસ્ટર કૂકની આત્મકથા❓
*✔ધ ઓટોબાયોગ્રાફી*
◆સંયુક્ત રાષ્ટ્ર માનવ અધિકાર પરિષદની 42મી બેઠક ક્યાં યોજાઈ❓
*✔જિનીવામાં*
◆ફ્રાન્સની કાર કંપની બુગાટી દ્વારા નિર્મિત બુગાટી શિરોન કારે એક પરીક્ષણમાં પ્રતિ કલાક કેટલા કિમી.ની ગતિનો નવો વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો❓
*✔480 કિમી.*
◆બૉલીવુડની પ્રથમ પ્લાસ્ટિક મુક્ત ફિલ્મ કઈ બની❓
*✔વરૂણ ધવનની આગામી ફિલ્મ કુલી નં.1*
◆ભારતીય વાયુસેનામાં અમેરિકી એરોસ્પેસ કંપની બોઈંગ દ્વારા નિર્મિત 8 અપાચે હેલિકોપ્ટર સામેલ કરવામાં આવ્યા.આ હેલિકોપ્ટર કોનું સ્થાન લેશે❓
*✔MI-35*
◆નવી દિલ્હીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુજરાતના બીજા રાજભવન 'ગરવી ગુજરાત'નું ઉદ્દઘાટન કર્યું.અકબર રોડ ખાતે કેટલા ચોરસ મીટર વિસ્તારમાં બનેલું આ પ્રથમ ઇકો ફ્રેન્ડલી ભવન છે❓
*✔7000 ચો.મી.*
◆રાષ્ટ્રીય ખેલ પ્રોત્સાહન પુરસ્કાર-2019થી કોણે સન્માનિત કરવામાં આવ્યા❓
*✔ગગન નારંગ અને પવન સિંહને*
◆અંડર-14 સુબ્રતો કપ ઇન્ટરનેશનલ ફુટબોલ ટુર્નામેન્ટમાં મિઝોરમની કઈ સ્કૂલે ખિતાબ જીત્યો❓
*✔સેડાન સેકન્ડરી સ્કૂલ*
◆આંધ્રપ્રદેશમાં ઉપરાષ્ટ્રપતિ વેંકૈયા નાયડુએ ભારતની સૌથી લાંબી વિદ્યુતીકૃત સુરંગ રાષ્ટ્રને સમર્પિત કરી. આ સુરંગ કયા બે સ્થળો વચ્ચે આવેલી છે❓
*✔ચેરલોપલ્લી અને રાપુરુ વચ્ચે*
*✔જેની લંબાઈ 6.6 કિમી. છે*
◆ઉત્તરાખંડ સરકારે કયા રિઝર્વ ખાતે સ્પેશિયલ ટાઇગર ફોર્સની સ્થાપના કરવાની ઘોષણા કરી❓
*✔કોર્બેટ ટાઇગર રિઝર્વ*
◆મેઘાલયના મુખ્યમંત્રી કોનરાડ કે.સંગમાએ રાજ્યમાં કઈ ઝુંબેશ શરૂ કરી❓
*✔વોક ટૂ વર્ક ઓન વેનસડેઝ*
◆કયા રાજ્ય(કેન્દ્રશાસિત)ની સરકારે બસો તથા મેટ્રો ટ્રેઇન્સમાં મહિલાઓને મફત યાત્રાની સુવિધા જાહેર કરી❓
*✔દિલ્હી*
◆ખાદી-ગ્રામોદ્યોગ આયોગે ટેરાકોટા ગ્રાઈન્ડરનું લોન્ચિંગ ક્યાં કર્યું❓
*✔વારાણસીના સેવાપુરીમાં*
◆ભારતનો પ્રથમ સ્કાય સાઈકલિંગ પાર્ક ક્યાં શરૂ થશે❓
*✔હિમાચલ પ્રદેશના મનાલી નજીક ગુલાબા ખાતે*
◆કેન્દ્રીય આઇટી મંત્રાલયે એન્જીનીયરીંગના વિદ્યાર્થીઓ માટે ગૂગલ સાથે સંયુક્ત રૂપે કયો કાર્યક્રમ લોન્ચ કર્યો❓
*✔બિલ્ડ ફોર ડિજિટલ ઇન્ડિયા*
◆ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું બિલ એન્ડ મેલિન્ડા ફાઉન્ડેશન દ્વારા કયા અભિયાન બદલ સન્માન થશે❓
*✔સ્વચ્છ ભારત*
◆તેનઝિંગ નોર્ગે રાષ્ટ્રીય સાહસિક કાર્ય પુરસ્કાર જીતનારી પ્રથમ મહિલા IPS ઓફિસર કોણ બની❓
*✔2002 બેચની ઉત્તર પ્રદેશ કેડરની IPS ઓફિસર અપર્ના કુમાર*
◆જમ્મુ કાશ્મીરમાં આવેલા માતા વૈષ્ણોદેવી તીર્થસ્થળને કેન્દ્રીય જળશક્તિ મંત્રાલયે બેસ્ટ સ્વચ્છ આઇકોનીક પ્લેસ જાહેર કર્યું. આ તીર્થસ્થળ કયા પર્વત પર આવેલું છે❓
*✔ત્રિકુટા પર્વત*
◆એસોસિએશન ઓફ વર્લ્ડ ઇલેક્શન બોડીઝના ચેરમેન તરીકે કોની નિયુક્તિ કરવામાં આવી❓
*✔ભારતના મુખ્ય ચૂંટણી અધિકારી સુનિલ અરોરા*
◆ભારત અને અમેરિકા વચ્ચે સંયુક્ત યુદ્ધ અભ્યાસ ક્યાં શરૂ કરવામાં આવ્યો❓
*✔વોશિંગટન જોઈન્ટ બેઝ લેવિઝ મેક્કોર્ડમાં*
◆ઇકોનોમિસ્ટ ઇન્ટેલિજન્સ યુનિટે 'સેફ સિટીઝ ઈન્ડેક્સ' જાહેર કર્યો. જેમાં પ્રથમ સ્થાને કયું શહેર છે❓
*✔ટોકિયો*
*✔મુંબઈ 45મા અને દિલ્હી 52મા સ્થાને*
◆ઢાકા નજીક મેઘનાહાટ ખાતે ગેસ આધારિત પાવર પ્લાન્ટ સ્થાપવા બાંગ્લાદેશ સરકાર સાથે ભારતની કઈ કંપનીએ હસ્તાક્ષર કર્યા❓
*✔રિલાયન્સ પાવર*

*🗞Date:-12/09/2019🗞👇🏻*
◆અમેરિકાએ પાકિસ્તાનના કયા સંગઠનને આતંકી જાહેર કર્યું❓
*✔તેહરિક-એ-તાલિબાન(TTP)*
◆વડાપ્રધાન નરેન્દ્ર મોદીના પ્રિન્સિપલ સેક્રેટરી તરીકે કોની નિમણુક કરવામાં આવી❓
*✔ડૉ.પ્રમોદકુમાર મિશ્રા*
*✔મુખ્ય સલાહકારપદે પી.કે.સિંહા*
◆સુજલામ સુફલામ યોજના અંતર્ગત રાજકોટમાં બનાવેલ તળાવ❓
*✔અટલ સરોવર*
◆વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સ્વચ્છતા હી સેવા અભિયાનની શરૂઆત ક્યાંથી કરી❓
*✔ઉત્તરપ્રદેશના મથુરામાં*
◆ફૂટબોલમાં 40 દેશો વિરુદ્ધ ગોલ કરનાર વિશ્વનો પ્રથમ ખેલાડી કોણ બન્યો❓
*✔રોનાલ્ડો*
◆વેપારીઓ અને સ્વરોજગારીઓ માટે "રાષ્ટ્રીય પેન્શન યોજના"
✔60 વર્ષની ઉંમર બાદ 3000 ૱ પ્રતિમાસનું ચોક્કસ પેન્શન
✔માસિક યોગદાન 55-200 ૱
✔18-40 વર્ષની ઉંમરના વ્યવસાયીઓ માટે
✔વાર્ષિક ટર્ન ઓવર ૱1.5 કરોડથી ઓછું
◆કેન્દ્રીય વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલય દ્વારા લોજીસ્ટિક યાને સુગમતાભરી માલની હેરફેર અંગે સગવડોના સંદર્ભમાં દેશમાં પ્રથમ કયું રાજ્ય છે❓
*✔ગુજરાત*
◆કયા રાજ્યની સરકારે ગાયોની દત્તક આપવાની ઓનલાઈન યોજના બનાવી છે❓
*✔મધ્યપ્રદેશ*
◆સાઉદી અરેબિયાએ કયા દેશ સાથે તમામ પ્રકારના વ્યાપાર સબંધો પર પૂર્ણવિરામ મૂકી દીધું છે❓
*✔કેનેડા*
◆ભારતમાં એચઆઈવીના હોટસ્પોટ તરીકે કયા રાજ્યો ઉભરી આવ્યા છે❓
*✔મિઝોરમ, મેઘાલય અને ત્રિપુરા*
◆ભારતે કેટલા દેશોને ઈ-વિઝા સુવિધા પ્રદાન કરી❓
*✔165*
◆સેન્ટ્રલ પોલ્યુશન કંટ્રોલ બોર્ડે દેશના કયા શહેરને સર્વાધિક પોલ્યુટેડ ઘોષિત કર્યું છે❓
*✔ગુડગાવ*
◆2019માં મહિલા હોકી વિશ્વકપમાં કઈ ટીમ ચેમ્પિયન બની❓
*✔નેધરલેન્ડ*
*✔આયર્લેન્ડને હરાવ્યું*
*✔એન્ટવર્પમાં ફાઇનલ મેચ રમાઈ હતી*
*✔ભારતીય મહિલા હોકી ટીમ પાંચમા ક્રમે રહી હતી*
◆ડિફેન્સ ઇન્ડિયા સ્ટાર્ટ અપનું લોન્ચિંગ તાજેતરમાં કોના દ્વારા કરવામાં આવ્યું❓
*✔કેન્દ્રીય નાણાંપ્રધાન નિર્મલા સીતારમણ*
◆કયા દેશ દ્વારા નવો અંગદાન કાનૂન જાહેર કરવામાં આવ્યો❓
*✔યુકે*
◆તાજેતરમાં મિંજર મેળો કયા રાજયમાં સંપન્ન થયો❓
*✔હિમાચલ પ્રદેશ*
*✔મિંજર મેલા દર વર્ષે શ્રાવણ મહિનાના બીજા રવિવારે ચંબામાં ઉજવવામાં આવે છે*
*✔મિંજર એટલે ફૂમતું*
◆કયા દેશને આસિયાન સંધિમાં સામેલ કરવામાં આવ્યું❓
*✔ઈરાન*
◆વર્લ્ડ બેડમિન્ટન ફેડરેશનમાં ગોલ્ડ મેડલ મેળવનાર પ્રથમ જાપાની ખેલાડી કોણ બન્યા❓
*✔કેંટો મોમોટા*
◆દિવ્યાંગોના અધિકારો માટેનું સંયુક્ત રાષ્ટ્ર સમિતિનું 22મું સંમેલન કયા શહેરમાં યોજાયું❓
*✔જિનીવા*
◆હેલિકોપ્ટર શિખર સંમેલન ક્યાં યોજાયું હતું❓
*✔દહેરાદૂન*
◆સરલા પુરસ્કારથી કોણે સન્માનિત કરવામાં આવ્યા❓
*✔પ્રદીપ દાસ*
*✔ડૉ.યુસુફ હમીદને રોયલ સોસાયટી સન્માન આપવામાં આવ્યું*