▪ગુજરાતી સાહિત્યમાં સૌપ્રથમ સામાજિક કરુણાંત નાટક❓
*✔લલિતા દુઃખ દર્શક (લે.રણછોડભાઈ ઉદયરામ દવે)*
▪ગુજરાતી સાહિત્યમાં સૌપ્રથમ સામાજિક નવલકથા❓
*✔સાસુ વહુની લડાઈ (લે.મહિપતરામ નીલકંઠ)*
➖➖➖➖➖➖➖➖➖➖
▪ગુજરાતી સાહિત્યમાં સૌપ્રથમ ગુજરાતી વ્યાકરણ પુસ્તક❓
*✔ડ્રમંડ*
▪ગુજરાતી સાહિત્યમાં સૌપ્રથમ બૃહદ શબ્દકોશ❓
*✔ભગવદગોમંડલ*
➖➖➖➖➖➖➖➖➖➖
▪ગુજરાતી ભાષામાં સૌપ્રથમ' રાષ્ટ્રીય શાયર' બનનાર❓
*✔અરદેશર ખબરદાર*
▪ગુજરાતી સાહિત્યના સૌપ્રથમ લોક સાહિત્યકાર❓
*✔ઝવેરચંદ મેઘાણી*
➖➖➖➖➖➖➖➖➖➖
▪મંગલમુર્તિ મધુર વ્યક્તિત્વ❓
*✔રામનારાયણ વિ. પાઠક*
▪યુગમુર્તિ વાર્તાકાર
*✔રમણલાલ વ. દેસાઈ*
➖➖➖➖➖➖➖➖➖➖
▪ગ્રામ જીવનના આલેખક પણ સુધારા સર્જક❓
*✔ઈશ્વર પેટલીકર*
▪ગ્રામ જીવનના સમર્થ સર્જક❓
*✔ચુનીલાલ મડિયા*
➖➖➖➖➖➖➖➖➖➖
▪હેમચંદ્રાચાર્યના ગુરુ
*✔દેવચંદ્રસૂરિ*
▪મીરાંબાઈના ગુરુ
*✔રૈદાસ*
▪પ્રેમાનંદના ગુરુ
*✔રામચરણ*
▪શામળ ભટ્ટના ગુરુ
*✔નાના ભટ

*💥ઈલોરાની ગુફાઓ💥*
➖મહારાષ્ટ્રમાં ઔરંગાબાદ જિલ્લામાં આ ગુફાઓ આવેલી છે. જેમાં બૌદ્ધ,હિન્દુ અને જૈન ધર્મ સાથે સંકળાયેલી ગુફાઓ નીચે મુજબ વર્ણિત છે.
(1)બૌદ્ધ ધર્મને લગતી ગુફાઓ 1 થી 12 નંબરની છે.
(2)હિન્દુ ધર્મને લગતી ગુફાઓ 13 થી 29 નંબરની છે.
(3)જૈન ધર્મને લગતી ગુફાઓ 30 થી 34 નંબરની છે.
➖ગુફા નંબર 10 વિશ્વકર્માને સમર્પિત છે.
➖ગુફા નંબર 14 "રાવણની ખીણ" કથાનક આધારિત છે.
➖ગુફા નંબર 15 દશાવતાર ગુફા છે.
➖ગુફા નંબર 16 કૈલાશ મંદિર છે.જેને રાષ્ટ્રકુટ રાજા કૃષ્ણ પ્રથમના સમયે પથ્થરને કોતરી નિર્મિત કરવામાં આવી.
💥💥

*▪️હાથીદાંતની શિલ્પકલા▪️*
▪️કેરળ➖હાથીદાંત પર ચિત્રકારી માટે જાણીતું છે.
▪️જોધપુર➖હાથીદાંતમાંથી બનાવેલી બંગડી માટે જાણીતું છે.
▪️જયપુર➖ઘર અને નાની કલાકૃતિઓ હાથીદાંતના જાળીકામ માટે જાણીતું છે.

*💥રાગ અને સમય💥*
▪️ભૈરવ➖સવાર
▪️હિંડોળ➖પરોઢ
▪️દિપક➖રાત
▪️મેઘ➖બપોર
▪️શ્રી➖સંધ્યા
▪️માનકંસ➖મધ્યરાત્રી
https://t.me/jnrlgk
💥💥
▪️ભૈરવ➖સવાર
▪️હિંડોળ➖પરોઢ
▪️દિપક➖રાત
▪️મેઘ➖બપોર
▪️શ્રી➖સંધ્યા
▪️માનકંસ➖મધ્યરાત્રી
https://t.me/jnrlgk
💥💥
Telegram
સામાન્ય જ્ઞાન
સામાન્ય જ્ઞાન
*💥સંગીતમાં રસ💥*
▪️આરંભમાં આઠ રસ હતા પણ કાળક્રમે 9 રસ થયા ('ગૌરસ' બનાવવા માટે એક વધારે શાંતરસ જોડવામાં આવ્યો.)
*💥રસના પ્રકાર અને મનોભાવના💥*
1.શૃંગાર➖મનોભાવના
2.હાસ્ય➖હાસ્ય-હંસી
3.કરુણ➖કરુણા
4.રુદ્ર➖ક્રોધ
5.ભયંકર➖આતંક
6.વીર➖વીરતા
7.અદ્ભૂત➖વિસ્મય
8.બિભસ્ત➖ધૃણા
9.શાંત➖શાંતિપૂર્ણ કે શાંત

*વીર સાવરકર*
▪નામ : વિનાયક દામોદર સાવરકર
▪જન્મ : ૨૮ મે,૧૮૯૩
▪નિધન : ૨૬ ફેબ્રુઆરી,૧૯૬૬
▪જન્મ સ્થળ : ભંગુર ગામમાં (નાસિક)
▪મુંબઇ યુનિવર્સિટીમાં પી.એચ.ડી. કર્યું.
▪સાવરકરે આપેલો શબ્દ 'હિંદુત્વ'
▪જ્યારે 'બંગભંગ' ની અસર દેશ પર થઈ ત્યારે સાવરકરે અંગ્રેજોનો વિરોધ કરવા ક્યાં વિદેશી વસ્તુઓની હોળી કરી હતી ? ➖પૂનામાં
▪કયા વર્ષમાં અમદાવાદમાં 'હિન્દૂ મહાસભા'નું અધિવેશન ભરાયું જેમાં વીર સાવરકર અધ્યક્ષસ્થાને હતાં?➖1937માં
➖➖➖➖➖➖➖➖➖➖➖

*💥રાગનો સમય 💥*
▪️પ્રત્યેક રાગનો એક વિશિષ્ટ સમય છે. દિવસમાં 24 કલાકના બે ભાગમાં વહેંચવામાં આવે છે.
*▪️પૂર્વા રાગ*
➖બપોરના 12 વાગ્યાથી લઈને રાતના 12 વાગ્યા સુધીના ભાગને પૂર્વાભાગ કહેવાય છે. આ સમયગાળા દરમિયાન ગાવામાં આવતા રાગને પૂર્વારાગ કહેવામાં આવે છે. પૂર્વ રાગમાં સપ્તકના 'સા, રે, ગ, મ' નો સમાવેશ થાય છે.
*▪️ઉત્તર રાગ*
➖રાતના 12 વાગ્યાથી બપોરના 12 વાગ્યા સુધીના ભાગને ઉત્તર ભાગ કહેવાય છે અને આ સમયગાળા દરમિયાન ગાવામાં આવતા રાગોને ઉત્તર રાગ કહેવામાં આવે છે. ઉત્તર રાગમાં સપ્તકન 'પા, ધ, ની, સા' નો સમાવેશ થાય છે.

*👨🏻🏫કવિ અને તેમના જન્મસ્થળ*
*----------------------------------*
■ આનંદશંકર ધ્રુવ:➖અમદાવાદ
■ બ.ક.ઠાકોર:➖ભરૂચ
■ કલાપી:➖લાઠી
■ દલપતરામ:➖અમદાવાદ
■ પંડિત સુખલાલજી:➖લીંબડી
■ રણજિતરામ મહેતા:➖સુરત
■ કાકાસાહેબ કાલેલકર:➖સતારા
■ રામનારાયણ.વિ.પાઠક:➖ગાણોલ
■ સ્વામી આનંદ:➖શિયાણી
■ ક.મા.મુનશી:➖ભરૂચ
■ ર.વ.દેસાઈ:➖શિનોર
■ ગૌરીશંકર જોશી:➖વીરપુર
■ ઝવેરચંદ મેઘાણી:➖ચોટીલા
■ રસિકલાલ પરીખ:➖સાદરા
■ જયંતિ દલાલ:➖અમદાવાદ
■ હેમચંદ્રાચાર્ય:➖ધંધુકા
■ નરસિંહ મહેતા:➖તળાજા
■ મીરાંબાઈ:➖મેડતા
■ અખો:➖જેતલપુર
■ પ્રેમાનંદ:➖વડોદરા
■ શામળ:➖અમદાવાદ
■ દયારામ:➖ડભોઇ
■ રમણભાઈ નીલકંઠ:➖અમદાવાદ
■ મણિશંકર ભટ્ટ:➖ચાવંડ
■ નરસિંહરાવ દિવેટિયા:➖અમદાવાદ
■ મણિલાલ દ્વિવેદી:➖નડિયાદ
■ ગોવર્ધનરામ ત્રિપાઠી:➖નડિયાદ
■ નર્મદ:➖સુરત
■ એલેકઝેન્ડર ફાર્બ્સ:➖લંડન
■ દલપતરામ:➖વઢવાણ
*---------------------------------
*----------------------------------*
■ આનંદશંકર ધ્રુવ:➖અમદાવાદ
■ બ.ક.ઠાકોર:➖ભરૂચ
■ કલાપી:➖લાઠી
■ દલપતરામ:➖અમદાવાદ
■ પંડિત સુખલાલજી:➖લીંબડી
■ રણજિતરામ મહેતા:➖સુરત
■ કાકાસાહેબ કાલેલકર:➖સતારા
■ રામનારાયણ.વિ.પાઠક:➖ગાણોલ
■ સ્વામી આનંદ:➖શિયાણી
■ ક.મા.મુનશી:➖ભરૂચ
■ ર.વ.દેસાઈ:➖શિનોર
■ ગૌરીશંકર જોશી:➖વીરપુર
■ ઝવેરચંદ મેઘાણી:➖ચોટીલા
■ રસિકલાલ પરીખ:➖સાદરા
■ જયંતિ દલાલ:➖અમદાવાદ
■ હેમચંદ્રાચાર્ય:➖ધંધુકા
■ નરસિંહ મહેતા:➖તળાજા
■ મીરાંબાઈ:➖મેડતા
■ અખો:➖જેતલપુર
■ પ્રેમાનંદ:➖વડોદરા
■ શામળ:➖અમદાવાદ
■ દયારામ:➖ડભોઇ
■ રમણભાઈ નીલકંઠ:➖અમદાવાદ
■ મણિશંકર ભટ્ટ:➖ચાવંડ
■ નરસિંહરાવ દિવેટિયા:➖અમદાવાદ
■ મણિલાલ દ્વિવેદી:➖નડિયાદ
■ ગોવર્ધનરામ ત્રિપાઠી:➖નડિયાદ
■ નર્મદ:➖સુરત
■ એલેકઝેન્ડર ફાર્બ્સ:➖લંડન
■ દલપતરામ:➖વઢવાણ
*---------------------------------
*💥ગુજરાત💥*
◆◆◆◆◆
💥ગુજરાતના આર્થિક પાટનગર તરીકે અમદાવાદને ઓળખવામાં આવે છે.
💥અમદાવાદ માં આવેલી સિવિલ હોસ્પિટલ એશિયાની સૌથી મોટી હોસ્પિટલ છે.હોસ્પિટલનું નામ શેઠ હઠીસિંહ પ્રેમાભાઈ સિવિલ હોસ્પિટલ છે.
💥અમદાવાદના જમાલપુરમાં આવેલા જગન્નાથ યાત્રાની શરૂઆત નૃસિંહદાસ દ્વારા થઈ હતી.
💥 જહાંગીર અમદાવાદમાં રોકાયેલા ત્યારે તેને અમદાવાદને ગરદાબાદ એટલે ધુળિયું શહેર કહેલું.
💥એલિસ બ્રિજનું મૂળ નામ સ્વામી વિવેકાનંદ પુલ છે,જેની રચના હિંમતલાલ ધીરજલાલે કરાવી હતી.
💥આણંદમાં આવેલ અમૂલ ડેરીની સ્થાપના ત્રિભુવનદાસ પટેલની ગણના થાય છે જેની સ્થાપનામાં યુનિસેફની મદદ મળી હતી.
💥ગુજરાતની પ્રથમ ઇજનેરી કોલેજ આણંદ નજીક આવેલા વલ્લભ વિદ્યાનગરમાં શરૂ થઈ હતી.
💥વલ્લભ વિદ્યાનગરને શિક્ષણનગરી તરીકે વિકસાવવાનો શ્રેય ભાઈલાલભાઈ પટેલને જય છે.
💥ખંભાતનું જૂનું નામ સ્તંભતીર્થ હતું.
💥મારકોપોલોએ ખંભાત બંદરની મુલાકાત લીધી હતી.
💥ઇ.સ.1721માં પીલાજીરાવ ગાયકવાડે વડોદરા જીતી મરાઠા શાસનની સ્થાપના કરી હતી.
💥વડોદરાને મહેલોનું શહેર કહેવામાં આવે છે.
💥વડોદરા ગુજરાતની સાંસ્કૃતિક નગરી છે.
💥ભારતના મૂળ ગુજરાતી એવાં વડાપ્રધાન મોરારજી દેસાઈએ ગોધરા ખાતે નાયબ કલેક્ટર તરીકે ફરજ બજાવી હતી.
💥પંચમહાલ જિલ્લામાં આવેલું ચાંપાનેર ગુજરાતનું યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ સાઈટમાં સામેલ થયેલું પ્રથમ સ્થળ છે.
💥ચાંપાનેરને શહેર-એ-મૂકરર્મ નામથી નવાજયું હતું.
💥દાહોદમાં પ્રતિ વર્ષ ગ્રામીણ ઓલિમ્પિકનું આયોજન થાય છે.
💥ગાય ગૌહરીનો મેળો દાહોદ જિલ્લામાં ભરાય છે.
💥ગુજરાતમાં સૌથી વધુ દુધાળા પશુઓ ખેડા જિલ્લામાં છે.
💥ચરોતર પ્રદેશને સોનેરી પર્ણની ભૂમિ તથા ગુજરાતનો હરિયાળો બગીચો પણ કહેવામાં આવે છે.
💥1857માં સંગ્રામ દરમિયાન તાત્યા ટોપેએ છોટા ઉદેપુર કબજે કરી લીધું હતું.
💥પાલનપુર ગુજરાતના પ્રતાપી શાસક સિદ્ધરાજ જયસિંહનું જન્મસ્થળ છે.
💥પાલનપુરને સુગંધોનું શહેર અને નવાબીનગર પણ કહેવામાં આવે છે.
💥વડનગરને ગુજરાતનું સૌથી જુનું હયાત નગર માનવામાં આવે છે.
💥ગાંધીજીએ જે ગંગાબહેનને રેંટિયો શોધી લાવવા કહેલું, તે ગંગાબહેનને વિજાપુરમાંથી રેંટિયો મળી આવ્યો હતો.
💥મહેસાણા જિલ્લાના વિસનગર ખાતે મહાગુજરાત આંદોલન માટે કાર્યરત મહાગુજરાત જનતા પરિષદની છેલ્લી બેઠક મળી હતી.
💥ગુજરાતનો પ્રથમ પાતાળ કૂવો મહેસાણામાં આવેલો છે.
💥 મહેસાણા જિલ્લાના ચંદ્રાસન ગામે નર્મદા નદી પર દેશનો પ્રથમ કેનાલ ટોપ સોલાર પ્રોજેક્ટ આવેલો છે.
💥સિદ્ધપુરને દેવોના મોસાળ તરીકે ઓળખવામાં આવે છે.
💥પાટણને આચાર્ય હેમચંદ્રાચાર્યની કર્મભૂમિ મનાય છે.
💥દેશની સૌપ્રથમ એનિમલ હોસ્ટેલ સાબરકાંઠા જિલ્લાના આકોદરા ગામે આવેલી છે.
💥ગુજરાતની સ્થાપના પશ્ચાત સૌપ્રથમ જિલ્લા તરીકે ગાંધીનગરની રચના થઈ હતી.
💥કચ્છ જિલ્લાના ગાંધીધામ અને આદિપુર ખાતે નિર્વાસિતો માટે આવાસ ઉભા થયા હતા.
💥રાજકોટમાં આવેલા ભક્તિનગર GIDCને ગુજરાતની પ્રથમ G.I.D.C. માનવામાં આવે છે.
💥ભોગવો નદી સુરેન્દ્રનગર અને વઢવાણને અલગ કરે છે.
💥ચોટીલાને પાંચાળ પ્રદેશ તરીકે ઓળખવામાં આવે છે.
💥વઢવાણને કાઠિયાવાડનો દરવાજો કહેવામાં આવે છે.
💥ભાવનગર સૌરાષ્ટ્રની સંસ્કાર નગરી છે.
💥એકમાત્ર મહિલા કુલી ધરાવતું રેલવે સ્ટેશન ભાવનગરમાં આવેલું છે.
💥ગુજરાતમાં એકમાત્ર લોકગેટ ધરાવતું બંદર ભાવનગરમાં આવેલું છે.
💥જામ રાવળે ઇ.સ. 1540 માં નવાનગરની સ્થાપના કરી હતી. જે હાલમાં જામનગર તરીકે ઓળખાય છે.
💥જામનગરને 'છોટે કાશી અને કાઠિયાવાડનું રત્ન' કહેવામાં આવે છે.
💥હસ્તકલા ઉદ્યોગ માટે જાણીતી રૂપાયતન સંસ્થા જૂનાગઢમા આવેલી છે.
💥સૌપ્રથમ ખાનગી બંદર તરીકે કાર્ય કરતું હોય તેવું પીપાવાવ બંદર (પોર્ટ આલ્બર્ટ વિક્ટર) અમરેલી જિલ્લામાં આવેલું છે.
💥પોરબંદરને 'બર્ડ સીટી' તરીકે ઓળખવામાં આવે છે.
💥બોટાદ ઝવેરચંદ મેઘાણીની કર્મભૂમિ છે.
💥સાળંગપુર મંદિરમાં આવેલી મૂર્તિની સ્થાપના ગોપાળનંદજી મહારાજે કરી હતી.
💥શ્રી કૃષ્ણએ હિરણ નદીના કિનારે દેહત્યાગ કર્યો હતો તે ગીર સોમનાથ જિલ્લામાં આવેલું છે.
💥સુરતને 'દિલબહાર નગરી' તરીકે ઓળખવામાં આવે છે.
💥ગુજરાતમાં સૌથી વધુ ઓવરબ્રિજ સુરત શહેરમાં જોવા મળે છે.
💥ભરૂચનું પ્રાચીન નામ ભૃગુતીર્થ હતું.
💥ગાંધારમાં ગુજરાતની પ્રથમ મસ્જિદ બંધાઈ હતી.
💥નર્મદા જિલ્લાને મિનિ કાશ્મીર તરીકે ઓળખવામાં આવે છે.
💥ગુજરાતનો સૌથી મોટો વનસ્પતિ ઉદ્યાન વધઇ બોટનીકલ ગાર્ડન ડાંગ જિલ્લામાં આવેલો છે.
💥કાથો બનાવવા માટે ઉપયોગી ખેરના વૃક્ષો વ્યારામાં જોવા મળે છે.
💥ગુજરાતના છેલ્લા સ્ટેશન તરીકે ઉમરગામની ગણના થાય છે જે વલસાડ જિલ્લામાં આવેલું છે.
💥ગુજરાતની સરહદની છેલ્લી ચેકપોસ્ટ ભિલાડ આર.ટી.ઓ. વલસાડ જિલ્લામાં આવેલી છે.

▪️અદ્વૈતવાદ➖શંકરાચાર્ય
▪️વિશિષ્ટ દ્વૈતવાદ➖રામાનુજાચાર્ય
▪️દ્વૈતા દ્વૈત/ભેદભાવ➖નિમ્બકાચાર્ય
▪️શુદ્ધ દ્વૈતવાદ/પુષ્ટિમાર્ગ➖વલ્લભાચાર્ય
▪️અજાતવાદ➖ગૌન્ડપાદાચાર્ય