*🏆ક્રિકેટ વર્લ્ડકપ🏆*
➖➖➖➖➖➖➖➖➖➖
🏆ક્રિકેટ વર્લ્ડકપની શરૂઆત કયા કપથી થઈ હતી❓
*✔પ્રુડેન્શીયલ કપ*
🏆પ્રથમ બે ક્રિકેટ વર્લ્ડકપ જીતનાર દેશ કયો હતો❓
*✔વેસ્ટઇન્ડિઝ*
🏆1975ની પ્રથમ ક્રિકેટ વર્લ્ડકપની ફાઇનલમાં 'મેન ઓફ ધ મેચ'નો એવોર્ડ કયા ખેલાડીને એનાયત થયો હતો❓
*✔ક્લાઈવ લૉઇડને*
🏆ક્રિકેટ વર્લ્ડકપના ઈતિહાસમાં સૌપ્રથમ 'સદી' નોંધાવનાર ખેલાડી કોણ❓
*✔ઈંગ્લેન્ડના ડેનિસ એમિસ*
🏆1979 ક્રિકેટ વર્લ્ડકપની ફાઇનલમાં સદી કરનાર ખેલાડી કોણ હતો❓
*✔વેસ્ટઇન્ડિઝના વિવ રિચાર્ડસ*
🏆1975 તેમજ 1979 ક્રિકેટ વર્લ્ડકપમાં ભારતીય ટીમના કેપ્ટન કોણ હતા❓
*✔એસ.વેંકટરાઘવન*
🏆ક્રિકેટ વર્લ્ડકપના ઈતિહાસમાં ઓપનર તરીકે સૌપ્રથમ અણનમ શતક નોંધાવવાનું ઐતિહાસિક ગૌરવ કોણ ધરાવે છે❓
*✔ન્યૂઝીલેન્ડના કેપ્ટન ગ્લેન ટર્નર*
🏆1983ની ક્રિકેટ વર્લ્ડકપની ફાઇનલમાં ભારતે વેસ્ટઇન્ડિઝ સામે કેટલા રનથી વિજય પ્રાપ્ત કર્યો હતો❓
*✔43 રનથી*
🏆ક્રિકેટ વર્લ્ડકપના ઈતિહાસમાં એક ઓવરમાં છ છગ્ગાઓ સૌપ્રથમ ફાટકારવાનું ઐતિહાસિક ગૌરવ કયો ખેલાડી ધરાવે છે❓
*✔દક્ષિણ આફ્રિકાના હર્ષલ ગિબ્સ*
🏆ક્રિકેટ વર્લ્ડકપમાં સેમિફાઇનલમાં તેમજ ફાઇનલમાં 'મેન ઓફ ધ મેચ'નો એવોર્ડ પ્રાપ્ત કરનાર સૌપ્રથમ ખેલાડી કોણ❓
*✔ભારતના મોહિન્દર અમરનાથ*
🏆ક્રિકેટ વર્લ્ડકપમાં સૌપ્રથમવાર માત્ર ચાર દડામાં ચાર વિકેટ ઝડપવાનું ગૌરવ ધરાવનાર ખેલાડી કોણ❓
*✔શ્રીલંકાના લસિથ મલિંગા*
🏆ક્રિકેટ વર્લ્ડકપમાં સૌપ્રથમ એલ.બી.ડબલ્યુથી આઉટ કરવાનું ઐતિહાસિક ગૌરવ કયા ખેલાડીને જાય છે❓
*✔ભારતના આબિદઅલીને*
🏆ક્રિકેટ વર્લ્ડકપમાં સૌપ્રથમ ક્લીન બોલ્ડ થનાર ખેલાડી કોણ❓
*✔ઈંગ્લેન્ડના કિથ ફ્લેચર*
🏆અત્યાર સુધીમાં ક્રિકેટ વર્લ્ડકપ જીતવાની 'હેટ્રિક' કરનાર એકમાત્ર દેશ કયો છે❓
*✔ઓસ્ટ્રેલિયા*
🏆1996ની ક્રિકેટ વર્લ્ડકપની ફાઇનલમાં 'મેન ઓફ ધ મેચ' એવોર્ડ કયા ખેલાડીને એનાયત થયો હતો❓
*✔શ્રીલંકાના અરવિંદ ડિ'સિલ્વાને*
🏆2007 ક્રિકેટ વર્લ્ડકપમાં કયા ખેલાડીની પસંદગી 'પ્લેયર ઓફ ટુર્નામેન્ટ' તરીકે કરવામાં આવી હતી❓
*✔ઓસ્ટ્રેલિયાના મેકગ્રાની*
🏆અત્યાર સુધીમાં ન્યૂઝીલેન્ડ પહેલી જ વાર ક્રિકેટ વર્લ્ડકપની ફાઇનલમાં ક્યારે પહોંચ્યું હતું❓
*✔2015માં*
🏆2015 ક્રિકેટ વર્લ્ડકપના 'બ્રાન્ડ એમ્બેસેડર' કોણ હતા❓
*✔ભારતના સચિન તેંડુલકર*
🏆1999ની ક્રિકેટ વર્લ્ડકપની ફાઇનલમાં 'મેન ઓફ ધ મેચ' એવોર્ડ કયા ખેલાડીને એનાયત થયો હતો❓
*✔ઓસ્ટ્રેલિયાના શેન વોર્નને*
🏆2015 ક્રિકેટ વર્લ્ડકપની ફાઇનલ મેચમાં ઓસ્ટ્રેલિયાની ટીમ ન્યૂઝીલેન્ડને કેટલા વિકેટથી હરાવીને વિજેતા બની હતી❓
*✔7 વિકેટથી હરાવીને*
🏆અત્યાર સુધીમાં કયા ખેલાડીના નામે ક્રિકેટ વર્લ્ડકપમાં દસ ગ્રામ વજનનો સોનાનો સિક્કો બહાર પાડવામાં આવ્યો હતો❓
*✔સચિન તેંડુલકર*
🏆2011 ક્રિકેટ વર્લ્ડકપની ફાઇનલ મેચમાં કયા ખેલાડીએ 'સિક્સ' લગાવી ભારતને વિજય અપાવ્યો હતો❓
*✔મહેન્દ્રસિંહ ધોની*
🏆એક ક્રિકેટ વર્લ્ડકપમાં સૌથી વધુ સદી કરનાર ખેલાડી કોણ છે❓
*✔ભારતનો રોહિત શર્મા*
🏆એક ક્રિકેટ વર્લ્ડકપમાં 500+ રન અને 10+ વિકેટ લેનાર પ્રથમ ખેલાડી કોણ છે❓
*✔બાંગ્લાદેશના શાકીબ અલ હસન*
🏆વર્લ્ડકપમાં ભારત તરફથી હાઈએસ્ટ ઓપનિંગ ભાગીદારીનો રેકોર્ડ કોના નામે છે❓
*✔રોહિત શર્મા અને કે.એલ.રાહુલ (189 રન)*
*✔બંને ખેલાડી પ્રથમ ઓપનર બન્યા જેમને વર્લ્ડકપમાં ભારત તરફથી સદી ફટકારી હોય*
🏆અત્યાર સુધીના ક્રિકેટ વર્લ્ડકપમાં પાકિસ્તાન સામે સદી કરનાર પ્રથમ ભારતીય ખેલાડી કોણ❓
*✔વિરાટ કોહલી*
https://t.me/jnrlgk
💥રણધીર💥

Telegram
સામાન્ય જ્ઞાન
સામાન્ય જ્ઞાન
*🖥કમ્પ્યુટર🖥*
➖➖➖➖➖➖➖➖➖➖➖
*▪કિ બોર્ડ:-* ચાર ભાગ પાડવામાં આવ્યા છે.
*૧)ફંક્સનલ કી:-* F1 થી F12
*૨)આલ્ફાબેટ કી:-* A થી Z
*૩)ન્યુમેરીકલ કી:-* 0 થી 9, +, -, * વગેરે
*૪)સ્પેશિયલ કી:-* Tab, Shift, Ctrl, Alt, Enter વગેરે
*▪બાર:-*
*૧)ટાઈટલ બાર:-* સૌથી ઉપરની લાઈનમાં
*૨)મેનુ બાર:-* સબ મેનુ
*૩)સ્ટેટસ બાર:-* પેજ અને પ્રોસેસ
*૪)ટાસ્ક બાર:-* છેલ્લી લાઈનમાં
▪કમ્પ્યુટરના પિતા:- ચાર્લ્સ બેબેજ
▪પ્રથમ પેઢી➖વેક્યુમ ટ્યુબ (1942 થી 55)
▪બીજી પેઢી➖ટ્રાન્ઝિસ્ટર (1956 થી 65)
▪ત્રીજી પેઢી➖IC (1965 થી 75)
▪ચોથી પેઢી➖માઈક્રો પ્રોસેસર (1975 થી હાલ સુધી)
▪પાંચમી પેઢી➖કૃત્રિમ બુદ્ધિનો ઉપયોગ કરી શકાય એવા
*▪નેટવર્કના ત્રણ પ્રકાર:-*
➖LAN- 10 મીટર
➖MAN-
➖WAN- 1000 કિમી વધુમાં વધુ
*▪ફાઈલમાં તૈયાર થતા એક્ષટેન્શન👇🏻*
▪Ms word ➡.doc
▪Notepad ➡.Txt
▪Paint ➡.Bjp
▪એક્સેલ ➡.xls
▪પાવર પોઇન્ટ ➡.ppt
▪પ્રોજેક્ટ ➡ .mpp
▪સાઉન્ડમાં ➡.wav
▪મુવી ➡.avi
▪ફોટો ➡ .jpg
*♦ફંકશન કી♦*
*▪F1*➖હેલ્પ અને સપોર્ટ
*▪F4*➖રિપીટ ફંકશન
*▪F5*➖વર્ડમાં ફાઇન્ડ અને રિપ્લેસ કરવા/ નોટપેડમાં ડેટ અને ટાઈમ ઉમેરવા / રિફ્રેશ કરવા
*▪F7*➖સ્પેલિંગ અને ગ્રામર ચેક કરવા
*▪F10*➖ફાઇલ મેનુ પર જવા
*▪F12*➖સેવ અથવા સેવ એઝ
*▪Alt + F4*➖વિન્ડોને બંધ કરી બહાર નીકળવા
*▪Alt + F8*➖મેક્રો (નાના પ્રોગ્રામ માટે ઉપયોગી)
*▪Alt + Shift*➖ભાષા બદલવા માટે
*▪Ctrl + <*➖ફ્રોન્ટની સાઈઝ 1 પોઇન્ટ વધારવા
*▪Ctrl + >*➖ફ્રોન્ટની સાઈઝ 1 પોઇન્ટ ઓછી કરવા
*▪Ctrl + =*➖સબસ્ક્રિપ્ટ H_2O
*▪Ctrl + Shift + +*➖સુપર સ્ક્રીપ્ટ a^2 b^3
*▪Ctrl + Shift + A*➖ બધા કેપિટલ કરવા માટે
*▪Ctrl + Shift + K*➖બધા સ્મોલ કરવા માટે