સામાન્ય જ્ઞાન
1.47K subscribers
243 photos
1 video
7 files
593 links
સામાન્ય જ્ઞાન
Download Telegram
1.Give past tense of 'seek'
A.seeked
B.sook
C.shake
D.sought

2.They.............the rebels in the market place.
A.hunged
B.hanged
C.hangs
D.none

3.Give opposite gender of : 'Monk'
A.Nun
B.prist
C.friar
D.monky

4.I am fast bowler,_____________?
A.amn't I ?
B.ain't I ?
C.are I ?
D.do I ?

5.Ramesh and I............ Neighbours.
A.am
B.is
C.be
D.are

6.Mahesh is .......... MD from ..........US university.
A.an,a
B.an,an
C.a,a
D.a,an

7.When you phoned, I .............. In the garden.
A.am working
B.was working
C.will be working
D.have been working

8.____________sugar is there in the bowl ?
A.How many
B. How much
C. How far
D.એકેય નહીં

9.Opposite gender of : 'Abbot'
A.Abbotress
B.Abbotess
C.Abbess
D.Abbotee

10. Make assertive sentence :
What an interesting story this is !

A. An interesting story this is.
B. This is interesting story.
C. This story is interesting
D. This is very interesting story

11.Select single word for the following phrase :

'Person who eats human flesh'

A.veteran
B.Cantabile
C. Cannibal
D.Trencherman

12.Change into passive voice :

They asked me my name.

A. My name is asked by them.
B. I asked my name by them.
C.I was asked my name by them.
D. I am asked my name by them.

13. The novelist and poet ...........Dead.
A.Are
B.were
C.is
D.have

14. Adjective form of enemy is.........
A. Enemity
B.enimical
C.inimical
D.enimic

15.Give plural form of 'man-servant'
A.man-servants
B.men-servant
C.men-servants
D.mans-servants

16. Make exclamatory sentence.

'It is a great pity'

A. What a pity !
B. What a great pity is it !
C. How pity is it !
D. How great it is !

17. Our freedom fighters had ................... many hardships.
A. born
B. borne
C. bourn
D. bourne

18. ; called...........
A. Comma
B. Colon
C. Semicolon
D. Inverted comma

19. This is a small ............. interesting story.
A.and
B.or
C.but
D.if

20. Ram asked me to keep this secret .................
A. In myself
B. As secret
C. Amongst us
D. Between us

21. He jumped ...........the river.
A.in
B.on
C.into
D.at

22._________bird in the hand is worth two in the bush.
A. A
B. An
C. The
D. No article is required

23. Do you know who ............. TV.
A.inventor
B.invention
C.invented
D.invently

24. Walk fast...........you will miss the bus.
A.and
B.otherwise
C.but
D.so

25...............is Dwarika............ Somnath?
A. How far, from
B. How much, to
C. How, on
D. How long, to

*👆🏾અગાઉની સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં પૂછાયેલા પ્રશ્નો*


💥Randheer💥
*જાહેર વહીવટ*

1.સત્તાનું પ્રતિનિધાન હોવું એ કેવા પ્રકારની પ્રક્રિયા છે
A. રાજકીય
B. વહીવટી
C. સામાજિક
D. કાયદાકીય

2.ભારતમાં જાહેર વહીવટ અંગેનું શિક્ષણ સૌપ્રથમ કયા વિશ્વવિદ્યાલયમાં કરવામાં આવ્યું
A. જવાહરલાલ નહેરુ વિશ્વવિદ્યાલય
B. દિલ્હી વિશ્વવિદ્યાલય
C. લખનવ વિશ્વવિદ્યાલય
D.હૈદરાબાદ વિશ્વવિદ્યાલય

3.નોકરશાહી માટે વપરાતો શબ્દ બ્યુરોક્રસી (bureaucracy) શબ્દ કઈ ભાષામાંથી આવ્યો છે
A. કોરિયન
B. ફ્રેન્ચ
C. સ્વીડિશ
D. પર્શિયન

4.ભારતમાં જિલ્લા કલેક્ટરની સ્થાપના કોના દ્વારા કરવામાં આવી
A. લોર્ડ રિપન
B. લોર્ડ વોરન હેસ્ટિંગ્સ
C. લોર્ડ માઉન્ટ બેટન
D. લોર્ડ ક્લાઈવ

5.'નવું લોકપ્રશાસન' શબ્દ કોણે પ્રયોજયો
A. ક્રિસ્ટોફર પોલીટ
B. એંડુ મેસી
C. ક્રિસ્ટોફર હુડ
D. ડેવિડ ઓસબોર્ન

6.ભારત સરકાર દ્વારા ટેલિકોમ રેગ્યુલેટરી ઓથોરિટી ઓફ ઇન્ડિયા (TRAI)ની સ્થાપના કયા વર્ષમાં કરવામાં આવી
A.1995
B.1997
C.1998
D.2000

7.'બજાર આધારિત લોકપ્રશાસન' શબ્દનો ઉપયોગ કોણે કર્યો
A. ઓસબોર્ન અને ગેબલર
B. લેન અને રોસનબ્લૂમ
C. હુડ
D. પોલીટ

8.સી.પી.એમ. (CPM)એટલે
A. ક્રિટિકલ પ્રોસીજર મેથડ
B. ક્રિટિકલ પર્ફોમન્સ મેથડ
C. ક્રિટિકલ પ્રોસેસ મેથડ
D. ક્રિટિકલ પાથ મેથડ

9.નીચેના પૈકી કયા વર્ષો દરમિયાન સૌપ્રથમવાર સરકાર અને જાહેર ક્ષેત્રના એકમો વચ્ચે મેમોરેન્ડમ ઓફ અંડરસ્ટેન્ડિંગ (MOU)ની પદ્ધતિ દાખલ કરવામાં આવી
A.1986-1987
B.1987-1988
C.1998-1999
D.2000-2001

10.કેન્દ્ર સરકારની વહીવટી કામગીરી સમીક્ષા સૌપ્રથમ કોણે કરી હતી
A. એન.ગોપાલસ્વામી આયંગર
B. એ.ડી.ગોરવાલા
C. બી.આર.આંબેડકર
D. સરદાર પટેલ

11."ગ્રામ પંચાયત અને ગ્રામ સભા વચ્ચેનો સંબંધ પ્રધાનમંડળ અને વિધાનસભા જેવો હોવો જોઈએ"- આ વિધાન કોનું છે
A. મહાત્મા ગાંધી
B. જયપ્રકાશ નારાયણ
C. સરદાર પટેલ
D. વિનોબા ભાવે

12.ગુજરાતમાં મહાનગરપાલિકાને મોબાઈલ ટાવર ઉપર વેરો નાખવાની સત્તા ક્યારે આપવામાં આવી
A.2012
B.2011
C.2009
D.2014

13.આઈ.એ.એસ.ની ટ્રેનિંગ ક્યાં આપવામાં આવે છે
A. દિલ્હી
B. મસૂરી
C. હૈદરાબાદ
D. દાર્જિલિંગ

14.ધારાસભ્ય દ્વારા વિધાનસભામાં પૂછાયેલ પ્રશ્નોના ઉત્તર કોના દ્વારા તૈયાર કરવામાં આવે છે
A. સચિવાલય
B. મુખ્યપ્રધાન
C. મંત્રીશ્રી
D. કલેકટર

15.ગુજરાતમાં કઈ યુનિવર્સિટીમાં સૌપ્રથમ જાહેર વહીવટનું અધ્યાપન શરૂ કરવામાં આવ્યું
A. લૉ યુનિવર્સિટી
B. આંબેડકર યુનિવર્સિટી
C. ગુજરાત યુનિવર્સિટી
D. દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી


💥💥
કયા વૈજ્ઞાનિકની જીભ બહાર કાઢી હોય તેવો ફોટો વિશ્વ પ્રસિદ્ધ પામ્યો છે
*આલ્બર્ટ આઈન્સ્ટાઈન*

WHO એ 'બર્ન આઉટ'ને આંતરરાષ્ટ્રીય બીમારી ગણી, તેનો અર્થ શું
*ઓફિસમાં વધુ કામ કરવાથી લાગતો થાક*

1975થી શરૂ થયેલા ક્રિકેટ વર્લ્ડકપમાં હાલનો (2019)નો વર્લ્ડકપ કેટલામો છે
*12મો*

એશિયાનો સૌથી મોટો તુલીપ ગાર્ડન ભારતના કયા શહેરમાં આવેલો છે
*શ્રીનગર*

એટલાન્ટિક મહાસાગરના કયા વિસ્તારમાં જહાજો રહસ્યમય રીતે ગુમ થઈ જાય છે
*બર્મૂડા ટ્રાયએંગલ*

ભારતનું રાષ્ટ્રીય જળચર પ્રાણી કયું
*ડોલ્ફીન*

આણંદ પાસે તમાકુનો પાક લેતો ચરોતર વિસ્તાર અન્ય કયા નામે જાણીતો છે
*ગોલ્ડન લીફ*

રાષ્ટ્રીય દૂધ વિકાસ મંડળની સ્થાપના ક્યારે થઈ
*1965*

અંગૂર એટલે લીલી દ્રાક્ષ તો અંગુર એટલે શું
*નવી ચામડી*

બુલોગ એવોર્ડ કયા ક્ષેત્રમાં અપાય છે
*કૃષિ*

કઈ રમતના મેદાનને લિન્ક કહેવાય છે
*ગોલ્ફ*

એવરેસ્ટ શીખર સર કરનાર પ્રથમ ભારતીય કોણ
*શેરપા તેનસિંગ*

જેમ્સ ગેલવેનું નામ કયા સંગીત વાદ્ય સાથે સંકળાયેલું છે
*વાંસળી*

સ્વતંત્રતાની દેવીનું પૂતળું યુએસએને કયા દેશે આપ્યું
*ફ્રાન્સ*

સુદાનની રાજધાની કઈ
*ખાર્ટુમ*

કયા દેશની પ્રાચીન રાજધાની પિબ્સ હતી
*ઈજીપ્ત*

સૌથી લાંબું આયુષ્ય ધરાવનાર પ્રાણી કયું છે
*જાયન્ટ કાચબો*

https://t.me/jnrlgk


💥💥
*CURRENT*

*Date:-09-10-11/06/2019👇🏻*

વડાપ્રધાન નરેન્દ્ર મોદીને માલદીવનું કયું સર્વોચ્ચ નાગરિક સન્માન મળ્યું
*નિશાન ઈઝઝુદીન*
*માલદીવની રાજધાની માલે*
*માલદીવના રાષ્ટ્રપતિ:-ઈબ્રાહિમ મોહમ્મદ સોલિહ*

નરેન્દ્ર મોદીએ માલદીવના રાષ્ટ્રપતિને ભેટમાં શું આપ્યું
*ભારતીય ખેલાડીઓની સહી કરેલ ક્રિકેટ બેટ*

ભારત કયા દેશ પાસેથી 300 કરોડના ખર્ચે સ્પાઈસ બૉમ્બ ખરીદશે
*ઈઝરાયેલ*

ફ્રેન્ચ ઓપન વિજેતા (મહિલા) કોણ બની
*ઓસ્ટ્રેલિયન એશ્લે બાર્ટી*

ભારતીય વાયુસેનાનું કયું વિમાન ગુમ થયું જેનો કાટમાળ અરુણાચલ પ્રદેશમાંથી મળી આવ્યો
*AN-32*

ફ્રેન્ચ ઓપન (પુરુષ) કોણ જીત્યો
*નડાલ*
*12મી વખત ફ્રેન્ચ ઓપન જીત્યો*
*ઓસ્ટ્રીયાના ડોમિનિક થિયમને હરાવ્યો*
*નડાલને ક્લે કોર્ટ કિંગ કહેવામાં આવે છે*

જી-20 દેશોનું શિખર સંમેલન ક્યાં યોજાશે
*જાપાનના ફુકુઓકામાં*

ગુજરાત રાજ્યનું પ્રથમ સોલાર સંચાલિત મ્યુઝિયમ ક્યાં શરૂ થયું
*વડોદરા*
*મહારાજા ફતેસિંહ મ્યુઝિયમ*

ગુજરાત ચેમ્બર્સ ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝની ચૂંટણીમાં પ્રમુખ તરીકે કોની વરણી થઈ
*દુર્ગેશ બુચ*

ગુજરાત પર કયા વાવાઝોડાનું સંકટ હતું
*વાયુ*

કયા ભારતીય ક્રિકેટરે હાલમાં આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિ લીધી
*યુવરાજ સિંહ*

લેખક,અભિનેતા,ફિલ્મ નિર્દેશક અને રંગકર્મી જેમનું હાલમાં અવસાન થયું
*ગિરીશ કર્નાડ*
*ચાર વાર ફિલ્મફેર એવોર્ડ, પદ્મશ્રી, પદ્મભૂષણ અને જ્ઞાનપીઠ એવોર્ડ મળ્યો હતો*
*અમૂલની કહાની પર 'મંથન' ફિલ્મ બની હતી. આ ફિલ્મમાં ગિરીશ કર્નાડે કુરિયનનો રોલ કર્યો હતો*

કેનેડિયન ગ્રાં.પ્રી. એફ 1 રેસ કોણે જીતી
*હેમિલ્ટને*

ભારતનું પ્રથમ અતિ આધુનિક સેવા સાથે એશિયાટિક લાયન કેર સેન્ટરનું લોકાર્પણ ક્યાં કરવામાં આવ્યું
*પાલીતાણાના વડાલ ખાતે*

થાઈલેન્ડના નવા વડાપ્રધાન
*પ્રયુત ચાન ઓ ચા*

ભારતનો કયા દેશ સાથેનો વેપાર 100 અબજ ડોલરની પાર પહોંચી ગયો
*ચીન*

અમેરિકાએ કયા દેશના પ્રવાસ પર પ્રતિબંધ ઘોષિત કર્યો
*ક્યૂબા*

તાજેતરમાં ઓડિશાના ચાંદીપુર ખાતે દરિયા કિનારે બ્રહ્મઓસ સુપર સોનિક ક્રુઝ મિસાઈલનું સફળતાપૂર્વક પરીક્ષણ કરવામાં આવ્યું. તેની મારક ક્ષમતા કેટલી છે
*290 કિ.મી.*

https://t.me/jnrlgk


💥રણધીર ખાંટ💥
*CURRENT*

*Date:-12/06/2019👇🏻*

એન્ટિ હાઈજેકિંગના નવા કાયદા મુજબ દેશનો પ્રથમ કેસ જેમાં પ્લેન હાઈજેકના ખોટા મેસેજ પર કોણે મૃત્યુ સુધી જેલની સજા અને રૂ.5 કરોડનો દંડ કરવામાં આવ્યો
*મુંબઈનો ઝવેરી બિરજુ સલ્લા*
*અમદાવાદ NIA કોર્ટનો ચુકાદો*
*જજ એમ.કે.દવે*

ગૂગલ અને એપલને પછાડી દુનિયાની મોસ્ટ વેલ્યુએબલ બ્રાન્ડ કઈ બની
*એમેઝોન*
*21.9 લાખ કરોડ બ્રાન્ડ વેલ્યુ*

કયા રાજયમાં નવા કાયદા પ્રમાણે માતા-પિતાની સેવા નહીં કરનારને જેલ થશે
*બિહાર*

અમેરિકામાં 102 વર્ષમાં પહેલી વખત મહિલાને ભૂમિદળની કમાન સોંપવામાં આવી. તેનું નામ શું
*લૌરા યેગર*

લોકસભાના પ્રો-ટેમ સ્પીકર કોણ બન્યા
*મધ્ય પ્રદેશ ભાજપના સાંસદ વીરેન્દ્રકુમાર*

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના મુખ્ય સચિવ તરીકે કોની નિમણુક થઈ
*નૃપેન્દ્ર મિશ્રા*
*અધિક મુખ્ય સચિવ તરીકે પી.કે.મિશ્રા*

એક્યુટ ઈંસેફલાઈટિસ સિન્ડ્રોમ (AES) અને જાપાની ઈંસેફલાઈટિસ (JE) તરીકે ઓળખાતો તાવ હાલમાં કયા રાજયમાં જોવા મળ્યો
*બિહાર*

7મી જૂને પહેલી વખત કયો દિવસ મનાવામાં આવ્યો
*વિશ્વ ખાદ્ય સલામતી દિવસ*

2019નો ફિફા મહિલા વર્લ્ડકપ ફ્રાન્સમાં શરૂ થયો.કુલ કેટલી ટીમો ભાગ લઈ રહી છે
*24*
*ભારતની ટીમ નથી*

તાજેતરમાં ભારત અને ફ્રાન્સની વાયુસેના વચ્ચે સંયુક્ત સૈન્ય અભ્યાસ યોજાશે.તેનું નામ શું આપવામાં આવ્યું
*ગરૂડ*

દેશમાં સૌપ્રથમ વખત વેસ્ટ ટુ એનર્જી પ્લાન્ટ ક્યાં સ્થાપવામાં આવ્યો
*ગાઝીપુર ખાતે*

તાજેતરમાં સંગીતકાર જોન રેનબેકનું નિધન થયું. તેઓ કયા દેશના ગાયક અને ગીતકાર હતા
*અમેરિકા*

ભારતના ઇતિહાસમાં સૌપ્રથમ વખત આંધ્ર પ્રદેશમાં એક સાથે 5 ઉપ મુખ્ય પ્રધાને શપથ ગ્રહણ કર્યા.તેમના નામ
*1.પિલ્લી સુભાષચંદ્ર બોઝ 2.પામુલા પુષ્પા શ્રીવાની 3.અલ્લા કલી ક્રિષ્ના શ્રીનિવાસ 4.નારાયણા સ્વામી 5.અમજત બાશા*
*આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી:- જગમોહન રેડ્ડી*

ટ્રાફિક ઈન્ડેક્સ 2018માં વિશ્વમાં સૌથી ભયાનક ટ્રાફિક ક્યાં રહે છે
*મુંબઈમાં*
*ટોમટોમ નામની સંસ્થા દ્વારા ઇન્ફેકસ તૈયાર કરવામાં આવ્યો*

યુરોપના સૌથી ઊંચા અને સક્રિય જ્વાળામુખી પર્વત ગણાતા ઈટાલીમાં ક્યાં બીજી વખત વિસ્ફોટ થયો
*માઉન્ટ એન્ટનામાં*

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બીજી ટર્મ સંભાળ્યા બાદ પ્રથમ વિદેશ પ્રવાસમાં કયા બે દેશોની મુલાકાતે ગયા
*માલદીવ અને શ્રીલંકા*

વિપ્રોના કાર્યકારી ચેરમેન પદેથી અઝીમ પ્રેમજીએ નિવૃત્તિની જાહેરાત કરી. ત્યારબાદ આ પદભાર કોણ સંભાળશે
*તેમનો પુત્ર રશિદ*

ઈસ્લામિક સહયોગ સંગઠનના 14મા શિખર સંમેલનનું આયોજન ક્યાં થયું
*મક્કા*

કયા રાજયમાં પંચાયત પ્રમુખ બનવા માટેની ન્યુનતમ વય 35 વર્ષથી ઘટાડીને 25 વર્ષ કરી
*આસામ*

કેન્દ્ર સરકારે પુનઃ રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર તરીકે કોણે નિયુક્ત કર્યા
*અજીત ડોભાલ*

ભારતીય મોસમ વિજ્ઞાન વિભાગના મહાનિર્દેશક તરીકે કોની નિમણુક થઈ
*વૈજ્ઞાનિક મૃત્યુંજય મોહપાત્રા*

ગોલ્ડન લીડરશીપ એવોર્ડ-2019 માટે કોણે પસંદ કરવામાં આવ્યા
*ભારતીય મૂળના ગુગલના CEO સુંદર પીચાઈ અને નાસ્કાડના પ્રેસિડેન્ટ એડના ફ્રીડમેન*

દૂરદર્શન અને ઓલ ઇન્ડિયા રેડીયો સમાચારના પૂર્વ સંપાદક જેમનું હાલમાં નિધન થયું
*લાલડિંગલીયાના સાયલો*

ભારતીય જુનિયર મહિલા હોકી ટીમે ફાઈનલમાં આયર્લેન્ડને હરાવી કયો આંતરરાષ્ટ્રીય ખિતાબ જીત્યો
*કેન્ટર ફિટ્ઝગેરાલ્ડ (અંડર-21)*

https://t.me/jnrlgk


💥રણધીર ખાંટ💥
*CURRENT*

*Date:-13/06/2019👇🏻*

રાજ્યકક્ષાની યોગ દિવસની ઉજવણી ક્યાં કરવામાં આવશે
*સરદાર સ્ટેડિયમ, અમદાવાદ*

સૌથી વધુ કમાણીમાં ટોપ-100 ખેલાડીઓમાં એકમાત્ર ક્રિકેટર
*વિરાટ કોહલી (173 કરોડ રૂપિયા)*
*રેન્ક-100*
*આર્જેન્ટિનાનો ફુટબોલ ખેલાડી લિયોનલ મેસ્સી પ્રથમ*

ભારતે કયા દેશને એક ક્રિકેટ સ્ટેડિયમ ગિફ્ટમાં આપવાની ઘોષણા કરી
*માલદીવ*

તાજેતરમાં અભિનેતા ક્રેઝી મોહનનું અવસાન થયું. તેઓ મૂળ કયા રાજ્યના હતા
*તમિલનાડુ*

ભારત અને કયા દેશ વચ્ચે ફેરી સર્વિસ શરૂ કરવામાં આવી
*માલદીવ*

કઝાકિસ્તાનના નવા પ્રમુખ તરીકે કોણ ચૂંટાઈ આવ્યું
*કસિમ જોમાર્ટ ટોકાયેવ*

તાજેતરમાં થયેલા એક સર્વે પ્રમાણે ભારતની સૌથી વિશ્વાસુ ઈન્ટરનેટ બ્રાન્ડ કઈ છે
*એમેઝોન*
*ગુગલ બીજા ક્રમે અને ફેસબુક ત્રીજા ક્રમે*

હાલમાં ફિફાના અધ્યક્ષ તરીકે કોણે ચૂંટવામાં આવ્યા
*ગિયાની ઇન્ફેન્ટીન*

આવાસ અને શહેરી બાબતોના રાજયકક્ષાના પ્રધાન હરદીપસિંહ પુરીએ કઈ લીગની શરૂઆત કરી
*સ્વચ્છ સર્વેક્ષણ લીગ*

https://t.me/jnrlgk


💥રણધીર ખાંટ💥
*ગુજરાતી વ્યાકરણ*

1.સાચી જોડણી શોધો.
A. સુનમૂન
B. સૂનમૂન
C. સુનમુન
D. શુનમુન

2.રૂઢિપ્રયોગનો સાચો અર્થ શોધો.

ઓછું આવવું

A. વધારે ન હોવું
B. ખુશ થવું
C. દુઃખ થવું
D. કરકસર કરવી

3.સંધિ જોડો.

સ + અંગ + ઉપ + અંગ

A. સંગોપાગ
B. સાંગોપાંગ
C. સંગોંપાંગ
D. સાંગઉપાંગ

4.વાછરડું જોયા વિના દૂધ દોહવા દેતી ગાય -
A. અવલી
B. કવલી
C. સાવલી
D. ઝાવલી

5.નીચે આપેલ શબ્દનો સમાસ ઓળખવો

નરસિંહ

A. તત્પુરુષ
B.ઉપપદ
C. કર્મધારય
D.દ્વંદ્વ

6.તળપદા શબ્દનું શિષ્ટરૂપ આપો.

ભાઠો

A.પથરો
B. ભાલ
C. દલાલી
D.કલેડું

7.અલંકાર જણાવો.

મારા ભાઈનું બારમું પતી ગયું.

A.ઉપમા
B. વ્યતિરેક
C.શ્લેષ
D.વ્યાજસ્તુતિ

8.સમાનાર્થી શબ્દ જણાવો.

શ્રુતિ-

A.શ્વેત
B. વેદ
C. શ્રમ
D. વિલાસી

9.શાર્દૂલવિક્રીડિત છંદનું બંધારણ-સૂત્ર કયું છે
A. જ સ જ સ ય લ ગા
B. ય મ ન સ ભ લ ગા
C.મ સ જ સ ત ત ગા
D.મ ર ભ ન ય ય ય

10.વિરોધાર્થી શબ્દ જણાવો.

મ્લાન

A.ભયભીત
B. નિરર્થક
C.પ્રફુલ્લ
D.નિરપેક્ષ

11. શબ્દસમૂહ માટે એક શબ્દ આપો.

'સ્વર પછી ઉચ્ચારાતો અનુનાસિક વર્ણ'

A.અનુસ્વર
B. અનુસ્વાર
C.સ્વરાનુનાસીક
D.સ્વરાનુનાસિક

12.નિપાત જણાવો.

બસ ગામ બહાર જ ઉભી રહી ગઈ.

A. જ
B. રહી
C. બસ
D. ગામ

13.વિશેષણ શોધો.

દરેકને એમના ઉપર અટલ શ્રદ્ધા હતી.

A. શ્રદ્ધા
B. અટલ
C. દરેક
D. ઉપર

14.'અઠે દ્વારકા' એટલે....

A.દ્વારકાની યાત્રા કરવી
B.અહીં જ દ્વારકા છે
C.દ્વારકા તરફ જવું
D.લાંબા વખત ધામા નાખવા

15.'અક્ષય લેશન કરે છે.'પ્રેરક વાક્ય બનાવો.

A.અક્ષયથી લેશન કરાય છે.
B. અક્ષય લેશન કરાવશે.
C.અક્ષય લેશન કરાવે છે.
D.અક્ષય લેશન કરશે.

16.સંધિ છૂટી પાડો.

લાભાલાભ

A.લાભ + લાભ
B. લાભ + અલાભ
C. લાભા + લાભ
D. એકેય નહીં

17.છંદ જણાવો.

મને બોલાવે ઓ ગિરિવર તણો મૌન શિખરો

A. પૃથ્વી
B. શિખરિણી
C. મંદાક્રાંતા
D.અનુષ્ટુપ

18.કર્તરિ વાક્યરચના શોધો.

A. મહારાજે તરત ભાણું તૈયાર કરાવ્યું
B. મહારાજે તરત ભાણું તૈયાર કરાવતા હતા
C. મહારાજે તરત ભાણું તૈયાર કરવું
D. મહારાજે તરત ભાણું તૈયાર કરતા હતા

19. મામાનું ઘર કેટલે દીવો બળે એટલે - કહેવતનો અર્થ

A. વખત આવે ખરેખર શું તેની ખબર પડી જવી
B. મામાને ઘેર મોજ મસ્તી
C. આંખોની સામે હોવું
D. ખૂબ જ નજીક હોવું

20. ઇન્દિરા પાણી રેડે છે. - કર્મણિ વાક્યરચના શોધો.

A. ઈન્દિરાને પાણી રેડવું છે.
B. ઇન્દિરા પાણી રેડાવે છે.
C. ઇન્દિરા પાણી રેડે
D. ઇન્દિરાથી પાણી રેડાય છે

💥રણધીર💥
1.બનારસ શહેરનું જૂનું નામ શું
A.રાજગીર
B. પટણા
C. કાશી
D. અયોધ્યા

2.પુલિકટ સરોવર ભારતના કયા રાજ્યમાં આવેલું છે
A. આંધ્રપ્રદેશ
B. ઓરિસ્સા
C. રાજસ્થાન
D. તેલંગણા

3.ભારતનો કાલાપાની અને સુસ્તાનો પ્રાદેશિક વિવાદ કોની સાથે છે
A. બાંગ્લાદેશ
B. ભૂતાન
C. નેપાળ
D. મ્યાનમાર

4.જમ્મુ અને કાશ્મીરના કયા રાષ્ટ્રીય ધોરીમાર્ગ પર સૌથી લાંબી ચેનાની-નાશરી રોડ ટનલ (પટનીટોપ ટનલ)નું નિર્માણ કરવામાં આવ્યું છે
A. NH 44
B. NH 45
C. NH46
D. NH 47

5.નીચેના પૈકી કઈ નદી ભારત અને નેપાળ વચ્ચે આંતરરાષ્ટ્રીય સીમા બનાવે છે
A. ગંડક
B. કોસી
C. શારદા
D. તીસ્તા

6.ભારતીય કૃષિ અનુસંધાન પરિષદ (ICAR) દ્વારા ભારતીય જમીનને કેટલી શ્રેણીઓમાં વર્ગીકૃત કરવામાં આવી છે
A.6
B.7
C.8
D.9

7.નેશનલ એટલાસ એન્ડ થિમેટીક મેપીંગ ઓર્ગેનાઇઝેશન (NATMO) ક્યાં આવેલ છે
A. મુંબઈ
B. કોલકાતા
C. હૈદરાબાદ
D. નવી દિલ્હી

8.ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ફોરેસ્ટ મેનેજમેન્ટ ક્યાં આવેલી છે
A. દહેરાદૂન
B. ભોપાલ
C. નૈનીતાલ
D. પૂણે

9.દ્રાક્ષના ઉત્પાદન સંબંધે વિશ્વમાં ભારતનો કેટલામો નંબર છે
A. પ્રથમ
B. બીજો
C. ત્રીજો
D. પાંચમો

10.ભારતમાં ઉંમર આધારિત સ્ત્રી-પુરુષ ગુણોત્તર (sex ratio)ની ગણતરી કરવાનું ક્યારથી શરૂ થયું
A.1951
B.1961
C.1941
D.1971

11.ભારતમાં એકમાત્ર સક્રિય જ્વાળામુખીનું નામ શું છે
A. બેરન
B. નારકોન્ડમ
C. એટોલ
D. કોરોમંડલ

12.ભારતમાં કાગળની પ્રથમ મીલ ક્યાં સ્થપાઈ
A. સીરામપુર
B. ચેન્નાઇ
C. ટીટાનગર
D. નાસિક

13.પાલઘાટ કયા બે રાજ્યોને જોડે છે
A. કેરળ-કર્ણાટક
B. કર્ણાટક-આંધ્રપ્રદેશ
C. કેરળ-તમિલનાડુ
D. કેરળ-આંધ્રપ્રદેશ

14.આંધ્રપ્રદેશમાંથી તેલંગણા રાજ્ય કયા વર્ષમાં અલગ થયું
A. 2015
B. 2014
C. 2013
D. 2012

15. ભારતમાં સૌથી વધુ સુતરાઉ કાપડ અને સુતર ઉત્પન્ન કરતું રાજ્ય કયું
A. ગુજરાત
B. મહારાષ્ટ્ર
C. પશ્ચિમ બંગાળ
D. ઉત્તરપ્રદેશ

16.ભારતની જમીનનું વર્ગીકરણ કેટલા પ્રકારોમાં કરવામાં આવેલ છે
A. 1
B. 4
C. 5
D. 6

17.હિમાલય કેવા પ્રકારનો પર્વત છે
A. ખંડ પર્વત
B. જ્વાળામુખી પર્વત
C. અવશિષ્ટ પર્વત
D. ગેડ પર્વત

18. 'Gods own country'એ કયા રાજ્યને સંબંધિત છે
A. ઉત્તરાખંડ
B. કર્ણાટક
C. કેરળ
D. હિમાચલ પ્રદેશ

19.ભગીરથી નદી ક્યાંથી ઉદ્દભવે છે
A. રુદ્રપ્રયોગ
B. બદરીનાથ
C. ગૌમુખ
D. કેદારનાથ

20.સિંધુ નદી ભારતના કયા સ્થળ પાસેથી પાકિસ્તાનમાં પ્રવેશે છે
A. ચિલ્લડ
B. દમચૌક
C. મુઝફ્ફરાબાદ
D. મીરપુર

21.હિમાલય ગ્લેશિયર 'ગંગોત્રી' કયા રાજયમાં સ્થિત છે
A. હિમાચલ પ્રદેશ
B. જમ્મુ કાશ્મીર
C. ઉત્તરાખંડ
D. સિક્કિમ

22.વર્તમાનપત્રમાં વપરાતો કાગળ મધ્યપ્રદેશમાં ક્યાં બને છે
A. નેપાનગર
B. ઇન્દોર
C. દેવાસ
D. ભોપાલ

23.ગોવા રાજ્યમાં કઈ ભાષા બોલાય છે
A. મરાઠી
B. હિન્દી
C. ગુજરાતી
D. કોંકણી

24.સીમાંત ખેડૂત ખેડાણ હેઠળ કેટલી જમીન ધરાવે છે
A.1 હેક્ટરથી ઓછી
B. 1 થી 2 જેક્ટર
C. 2 થી 3 હેક્ટર
D. 3 હેક્ટરથી વધુ

25.ભારતનું રાષ્ટ્રીય ઘાસિયા જમીન અને ઘાસચારા સંશોધન કેન્દ્ર ક્યાં આવેલું છે
A. નવસારી
B. સાણંદ
C. જબલપુર
D. ઝાંસી

https://t.me/jnrlgk


💥R. K💥
*ભારતીય મહિલાઓ*


'અમૃતા ભારતીય કલાનું અમૂલ્ય ધન છે' એમ અમૃતા શેરગિલ વિશે કોને કહ્યું હતું
જવાહરલાલ નહેરુએ

ગુજરાતમાં ભરત નાટ્યમનો પ્રારંભનો યશ કોના ફાળે જાય છે
અંજલિ મેઢ

દિવાળીબેન ભીલનું આકાશવાણીમાં રેકોર્ડ થયેલું પહેલું ગીત કયું હતું
'ફૂલ ઉતર્યા ફુલવાડીએ રે લોલ'

ભારતે આઝાદીના 50 વર્ષ પુરા કર્યા તે નિમિત્તે 1997-98માં કોણે 'ડ્રમ્સ ઓફ ફ્રીડમ' અને 'સુવર્ણ' એમ બે નૃત્યોની કોરીઓગ્રાફી કરી હતી
કુમુદિની લાખિયા

મૃણાલિની સારાભાઈનું મૂળ વતન કયું છે
કેરળ

મૃણાલિની સારાભાઈએ અમદાવાદમાં 'દર્પણ' નામની નૃત્ય સંસ્થા ક્યારે સ્થાપી
1945માં

'ફ્રેન્ચ આર્કિવીઝ ઇન્ટરનેશનલ્સ દ લા દાન્સ' નો માનભર્યો ખિતાબ મેળવનાર એશિયાના પ્રથમ મહિલા કોણ હતા
મૃણાલિની સારાભાઈ

સિતારા દેવીનું મૂળ નામ શું હતું
ધનલક્ષ્મી

સિતારા દેવીને 'નૃત્ય સામ્રાગ્નિ' નું બિરુદ કોણે આપ્યું
રવીન્દ્રનાથ ટાગોર

અમૃતા પ્રીતમની આત્મકથાનું નામ શું છે
રેવન્યુ સ્ટેમ્પ

મેધા પાટકરના નેતૃત્વ હેઠળ ચાલી રહેલા નર્મદા બચાવ આંદોલનનો નજીકથી અભ્યાસ કરીને 'ધી ગ્રેટર કોમન ગુડ' નામનો અત્યંત પ્રભાવક નિબંધ કોણે લખ્યો
અરુંધતી રોય

કુંદનિકા કાપડીયાનું તખલ્લુસ નામ શું છે
'સ્નેહ ધન'

ઉત્તર ધ્રુવ પર પગ મુકનાર પ્રથમ ભારતીય મહિલા કોણ બન્યું હતું
પ્રીતિ સેનગુપ્તા

1926માં પ્રો.ઘોડો કર્વેનું જીવન ચરિત્ર કોણે લખ્યું
વિદ્યાગૌરી નિલકંઠ

'મહાત્મા ગાંધીની રાજકીય ફિલસૂફી' પર પીએચ.ડી.ની ડીગ્રી કોણે મેળવી હતી
ડૉ. ઉષા મહેતા

ગાંધીજીના આદેશથી ભૂગર્ભ રેડીઓ મથક કોણે સ્થાપ્યું હતું
ડૉ. ઉષા મહેતા

અમેરિકામાં ઉશ્કેરણીજનક વ્યાખ્યાનો આપવા બદલ બ્રિટિશ સરકારે માદામ ભીખાઈજી કામા પર ભારત પ્રવેશ પર ક્યારે પ્રતિબંધ મૂક્યો હતો
1906

સરોજીની નાયડુએ કોની પ્રેરણાથી રાજકારણમાં પ્રવેશ કર્યો હતો
મહર્ષિ ગોખલે

1900માં નેશનલ કોંગ્રેસના અધિવેશનમાં બંગાળના સ્ત્રી પ્રતિનિધિ તરીકે કોણ હાજર રહ્યું હતું
સ્વરન કુમારી દેવી

ભારતની મિસાઈલ વુમન ડો. ટેસી થોમસ અન્ય કયા નામથી ઓળખાય છે
અગ્નિ પુત્રી

શેક્સપિયરના લોકપ્રિય નાટક 'મર્ચન્ટ ઓફ વેનિસ' પ્રખ્યાત કૃતિનું ભાષાંતર કોણે કર્યું છે
હંસાબહેન મહેતા

ઈલા ભટ્ટે સેલ્ફ એમ્પ્લોઈડ વુમેન્સ એસોસિએશન(સેવા)ની સ્થાપના ક્યારે કરી હતી
1972માં

ભારતના 'માયક્રો ફાઇનાન્સ પ્રોગ્રામ્સ' ના જનની કોણ ગણાય છે
ઇલાબહેન ભટ્ટ

મધર ટેરેસાનો જન્મ કયાં થયો હતો
યુગોસ્લેવીયાના સ્કોપજે ઓલવેનિયામાં

મધર ટેરેસા ભારત ક્યારે આવ્યા
1928માં

મધર ટેરેસાના માનમાં ટપાલ ટિકિટ ક્યારે બહાર પડાઈ
1980

'આર્ય મહિલા સમાજ' અને 'શારદાસદન' ની સ્થાપના કોણે કરી
પંડિતા રમાબાઈ

સૌરાષ્ટ્રની બહેનોને આશ્રય મળે એ હેતુથી વઢવાણમાં 'વિકાસ વિદ્યાલય' ,હળવદમાં 'પંચોલી પ્રગતિ ગૃહ', રાજકોટમાં 'કાંતા વિકાસ ગૃહ' , જૂનાગઢમાં 'શિશુમંગલ' એમ નારીગૃહની તથા અનાથઆશ્રમોની સ્થાપના કોણે કરી
પુષ્પાબહેન મહેતા

જવાહરલાલ નહેરુએ 'નાગાઓની રાણી' તરીકે કોનું સંબોધન કર્યું છે
રાણી ગાઈડિનલ્યુ

'ધી ઈવોલ્યુશન ઓફ ઈન્ડિયા' નામે કોના વ્યાખ્યાનો પુસ્તકાકારે પ્રગટ થયાં છે
વિજયાલક્ષ્મી પંડિત

રેડિયો પરથી "યહ કોંગ્રેસ રેડિયો હૈ" આવી ઉડઘોષણા કરનાર ગુજરાતની મહિલા કોણ હતી
ઉષાબહેન મહેતા

દ્વારકાના સુપ્રસિદ્ધ મંદિરમાં હરિજનના પ્રવેશ માટે પ્રયત્ન કરનાર મહિલા કોણ હતા
જયાબહેન શાહ

અમૃતા શેરગિલના કયા ચિત્રને પેરિસના ગ્રાન્ડ સેલોન ગોરીમાં ઝબકવાનું માન મળ્યું
કોનવર્સેશન

વિનોદીની બહેનનું સૌપ્રથમ પુસ્તક કયું હતું
રસદ્વાર

પ્રીતિસેન ગુપ્તાના કયા પુસ્તકને ગુજરાત સાહિત્ય એકેડેમીનો પુરસ્કાર મળ્યો
પુર્વા

"કેસરે હિન્દ" નો ઇલકાબ મેળવનાર અને પરત કરનાર મહિલા કોણ હતી
વિદ્યાગૌરી નીલકંઠ

મૃણાલિની સારાભાઈને નાટ્યકલા શિખામણીનું પદ ક્યાં આપવામાં આવ્યું
મદ્રાસ

વિનોદીની નીલકંઠે કયા હસ્ત લિખિત માસિક પત્રની શરૂઆત કરી
મુકુલ


💥રણધીર ખાંટ💥
Forwarded from 📚 જ્ઞાન કી દુનિયા 📚 (༺꧁ 🕯દિપક🕯 ꧂༻)
*જૈન ધર્મની સભાઓ*

*(1)પ્રથમ સભા*
સમય : ઇ.પૂ.298
સ્થળ : પાટલીપુત્ર
શાસક : ચંદ્રગુપ્ત મૌર્ય
અધ્યક્ષ : સ્થુલીભદ્ર
કાર્ય : શ્વેતાંબર-દિગંબર ફાંટા પડ્યા, જૈનધર્મ ગ્રંથોની મૌખિક રચના થઈ

*(2)બીજી સભા*
સમય : ઇ.સ.512
સ્થળ: વલ્લભી
શાસક : ધ્રુવસેન-1
અધ્યક્ષ : દેવાર્ધિ-શ્રમાશ્રવણ
કાર્ય : જૈનધર્મ ગ્રંથો લિપિબદ્ધ થયા


*બૌદ્ધ ધર્મ પરિષદો*

*1.પ્રથમ પરિષદ*

સમય : ઇ.પૂ.483
સ્થળ : રાજગૃહી
અધ્યક્ષ : મહાકશ્યપ
શાસક : અજાતશત્રુ
કાર્ય : સુતપિટક અને વિનયપિટકની રચના

*2.બીજી પરિષદ*

સમય : ઇ.પૂ.383
સ્થળ : વૈશાલી
અધ્યક્ષ : સર્વકામિની
શાસક : કાલાશોક
કાર્ય : સ્થાવરવાદી, મહાસંધિક બે પંથો પડ્યા

*3.ત્રીજી પરિષદ*

સમય : ઇ.પૂ.251
સ્થળ : પાટલીપુત્ર
અધ્યક્ષ : માંગલી પુત્તીસ
શાસક : અશોક
કાર્ય : અભિધમપિટકની રચના,બંને પંથો રદ થયા

*4.ચોથી પરિષદ*

સમય : 1 સદી ઇ.સ.
સ્થળ : કુંડળવન
અધ્યક્ષ : વસુમિત્ર (કાશ્મીર)
શાસક : કનિષ્ક અશ્વઘોષ
કાર્ય : હિનયાન,મહાયાન બે ફાંટા પડ્યા


💥રણધીર ખાંટ💥
ગુજરાતી ધો.10*

નરસિંહ મહેતાનો જન્મ કયા જિલ્લામાં થયો હતો
*ભાવનગર (ગામ:-તળાજા)*

'આદિકવિ' તરીકે કોણ જાણીતું છે
*નરસિંહ મહેતા*

નરસિંહ મહેતા ઇ.સ.ની કઈ સદીમાં થઈ ગયા
*પંદરમી*

વર્ષા ગુણવંતરાય આચાર્યનો જન્મ ક્યાં થયો હતો
*મુંબઈમાં*

ગંગાબા કહળસંગ ગોહિલનો જન્મ ક્યાં થયો હતો
*ભાવનગર જિલ્લાના રાજપરામાં*

ગંગાસતીએ સમાધિ લેતા પહેલા તેમના શિષ્યા પાનબાઈને કેટલા દિવસ સુધી એક-એક રચના સંભળાવી હતી
*બાવન*

રઘુવીર દલસિંહ ચૌધરીનું વતન કયું
*બાપુપુરા (જિ. ગાંધીનગર)*

અશોક પીતાંબર ચાવડાનું તખલ્લુસ
*બેદિલ*

અશોક પીતાંબર ચાવડાનું વતન કયું
*સુરેન્દ્રનગર જિલ્લાનું મનડાસર ગામ*

ગુણવંત ભૂષણલાલ શાહનું વતન કયું
*સુરત જિલ્લાનું રાંદેર*

ગુણવંત શાહની આત્મકથા
*'બિલ્લો ટિલ્લો ટચ' અને 'જાત ભણીની જાત્રા'*

વિનોદ હરગોવિંદદાસ જોશીનું વતન કયું
*બોટાદ*

'સંભવામિ યુગેયુગે' હાસ્યનવલ કોણે લખી છે
*રતિલાલ બોરીસાગર*

રતિલાલ બોરીસાગરનું બાળસાહિત્યમાં પ્રદાન કરાવનાર પુસ્તક કયું છે
*બાલવંદના*

રતિલાલ મોહનલાલ બોરીસાગરનો જન્મ ક્યાં થયો હતો
*સૌરાષ્ટ્રના સાવરકુંડલામાં*

હરીન્દ્ર જયંતીલાલ દવેનું વતન કયું
*ખંભરા (કચ્છ)*

હરીન્દ્ર દવેનો વ્યવસાય શુ હતો
*પત્રકાર*

'પ્રથમ' નામનો વિવેચન ગ્રંથ, 'પોલીટેકનિક' નામે વાર્તાસંગ્રહ અને 'રખડુનો કાગળ' નામે નિબંધસંગ્રહ કયા લેખકના છે
*મહેન્દ્રસિંહ તખ્તસિંહ પરમાર*

'કાશ્મીરનો પ્રવાસ' પ્રવાસગ્રંથ કોનો છે
*સુરસિંહજી તખ્તસિંહજી ગોહિલ 'કલાપી'*

ચંદ્રકાન્ત જેઠાલાલ પંડ્યાનો જન્મ ક્યાં થયો હતો
*વલસાડ જિલ્લાના ધરમપુરમાં*

ચંદ્રકાન્ત પંડ્યાના નોંધપાત્ર પુસ્તકો👇🏻
*'સુદામે દીઠી દ્વારામતી (યુરોપ પ્રવાસ)*
*ઘડીક સંગ શ્યામ રંગનો (આફ્રિકાનો પ્રવાસ)*
*'વસાહતીઓનું વતન (અમેરિકા પ્રવાસ)*

'ક્ષણોમાં જીવું છું' કયા કવિના સમગ્ર કવિતાનો ગ્રંથ છે
*જયંત પાઠક*

જયંત પાઠકની નોંધપાત્ર સ્મરણકથા કઈ છે
*વનાંચલ*

જયંત હિંમતલાલ પાઠકનો જન્મ ક્યાં થયો હતો
*ગોઠ (જિ. પંચમહાલ)*

સુરેશ હરિપ્રસાદ જોષીનો જન્મ
*સુરત જિલ્લાના બારડોલી તાલુકાના વાલોડ ગામમાં*

'ગૃહપ્રવેશ' વાર્તાસંગ્રહ કયા લેખકનો છે
*સુરેશ જોષી*

રાજેન્દ્ર કેશવલાલ શાહનું વતન
*કપડવંજ*

'મોરપીંછ' અને 'આંબે આવ્યા મોર' બાળકાવ્યના સંગ્રહો કોના છે
*રાજેન્દ્ર શાહ*

'ગુડ મોર્નિંગ અમેરિકા' પ્રવાસગ્રંથ કયા લેખકનો છે
*મોહનલાલ પટેલ*

ગની દહીંવાલાનું મૂળ નામ
*અબ્દુલ ગની દહીંવાલા*

અબ્દુલ ગની દહીંવાલાનો હિન્દીમાં લખેલી નૃત્યનાટિકા કઈ છે
*જશ્ને શહાદત*

પન્નાલાલ નાનાલાલ પટેલનો જન્મ ક્યાં થયો હતો
*માંડલી (હાલ રાજસ્થાનમાં આવેલા)*

પન્નાલાલ પટેલની નાટયરચનાઓ તેમના કયા પુસ્તકમાં સંગ્રહિત છે
*એળે નહિ તો બેળે*

રાવજી છોટાલાલ પટેલનો જન્મ
*ખેડા જિલ્લાના ડાકોર પાસે વલ્લભપુર*

રાવજી પટેલનો એકમાત્ર કાવ્યસંગ્રહ
*અંગત*

રાવજી પટેલનું કયા રોગના કારણે અકાળે (29 વર્ષ)અવસાન થયું હતું
*ટી.બી.*

રાવજી પટેલની બે નોંધપાત્ર નવલકથાઓ
*'અશ્રુઘર' અને 'ઝંઝા'*

રાવજી પટેલનો વાર્તાસંગ્રહ
*વૃત્તિ અને વાર્તા*


💥રણધીર ખાંટ💥
*CURRENT*

*DATE:-14-15-16-17/06/2019👇🏻*

ગુજરાતના કયા મંદિરના ઇતિહાસમાં પહેલીવાર એક સાથે બે ધજા ફરકાવાઈ
*દ્વારકામાં*

જૂન મહિનાનો ત્રીજો રવિવારફાધર્સ ડે

હાલમાં બેડમિન્ટન ખેલાડી લી ચાંગ વેઈએ નિવૃત્તિ લીધી.તે કયા દેશનો બેડમિન્ટન ખેલાડી છે
*મલેશિયા*

કયા દેશે વિશ્વની પ્રથમ એર ટેક્સીની પરીક્ષણ કર્યું
*જર્મની*

સાઈબીરિયામાં બરફમાંથી 40 હજાર વર્ષ જૂનું કયા પ્રાણીનું માથું મળ્યું
*વરુ*

નકલી સોફ્ટવેર અને નકલી ઓળખના આધારે રેલવેની ટિકિટોનું કૌભાંડ કયા ઓપરેશનથી બહાર આવ્યું
*ઓપરેશન થન્ડર*

ફોર્બ્સની દુનિયાની ટોચની 2000 કંપનીની યાદીમાં રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ કેટલામાં સ્થાને છે
*71મા*

નેપાળની સ્કૂલોમાં કઈ ચીની ભાષા ફરજિયાત કરવામાં આવી
*મેન્ડેરીન*

ચંદ્રયાન-2ના પ્રોજેકટ ડિરેક્ટર
*એમ.વનિતા*
*ચંદ્રયાન-2ના મિશન ડિરેક્ટર- ઋતુ કરિધલ*

કિર્ગીસ્તાનના રાષ્ટ્રપતિ
*સુરોનબે જીનબેકોવ*

સૌથી ઓછી ઇનિંગમાં 11 હજાર રન કરનાર ખેલાડી કોણ બન્યો
*વિરાટ કોહલી*
*222 ઇનિંગ્સમાં*
*પાકિસ્તાન સામે*

અમદાવાદમાં ભગવાન જગન્નાથજીની કેટલામી રથયાત્રા યોજાશે
*142મી*

14 જૂનવર્લ્ડ બ્લડ ડોનર ડે

સાયબર સુરક્ષા મામલે ભારતે કયા દેશ સાથે સમજૂતી કરી
*ફિનલેન્ડ*

વિશ્વમાં કેટલા ઈન્ટરનેટ યુઝર્સ છે
*3.8 અબજ*
*તેમાંથી 12% ભારતીય છે*

સૌથી વધુ નેટ વપરાશ કયા દેશમાં થાય છે
*ચીનમાં (18%)*
*ત્યારબાદ ભારત બીજા ક્રમે*
*અમેરિકા 8% સાથે ત્રીજા નંબરે*

અત્યારે વિશ્વના કેટલા ટકા લોકો ઈન્ટરનેટનો ઉપયોગ કરે છે
*51%*
*અમેરિકન વેન્ચર કેપિટલિસ્ટ મેરી મીકર્સ દ્વારા રિપોર્ટ*

યુનિસેફ દ્વારા કઈ ભારતીય અભિનેત્રીને માનવતાવાદી પુરસ્કારથી સન્માનિત કરવામાં આવશે
*પ્રિયંકા ચોપરા*
*તે યુનિસેફની ગુડવિલ એમ્બેસેડર છે*
*અમેરિકન અભિનેતા ડેની કેયની સાથે સન્માનિત કરવામાં આવશે*

દિલ્હી વિશ્વવિદ્યાલયના વિજ્ઞાનીઓએ કયા રાજ્યમાં દેડકાની નવી પ્રજાતિ શોધી છે
*આસામમાં*
*માઈક્રોહાઈલાઈડ વર્ગની પ્રજાતિ છે*

મિસ ઇન્ડિયા વર્લ્ડ 2019નો ખિતાબ કોણે જીત્યો
*રાજસ્થાનની સુમન રાવે*
*છત્તીસગઢની શિવાની જાદવને મિસ ગ્રાન્ડ ઇન્ડિયા ખિતાબ*
*બિહારની શ્રેયા શંકરને મિસ ઇન્ડિયા યુનાઇટેડ કોંટીનેટ્સનો ખિતાબ*

જળવાયુ પરિવર્તનની વધતી જતી માઠી અસરને કારણે લેટિન અમેરિકાના ચિલી દેશનું કયું લેક નકશા પરથી ગાયબ થઈ ગયું
*આકુલિયા લેક*

વર્લ્ડકપની ડેબ્યુ મેચમાં પહેલા જ બોલે વિકેટ લેનારો પહેલો ભારતીય ખેલાડી કોણ બન્યો
*વિજય શંકર*

https://t.me/jnrlgk


💥રણધીર ખાંટ💥

*📚સામાન્ય જ્ઞાન📚*

1.ભારતના સૌથી મોટા સાંસ્કૃતિક સંગઠન રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘનું વડું મથક ક્યાં છે
A. દિલ્હી
B. મુંબઈ
C. નાગપુર
D. આમાંથી કઈ નહીં

2.દુનિયાનો પહેલો મોબાઈલ ફોન માર્કેટમાં ઉતારનાર કંપની નીચેનામાંથી કઈ
A. સેમસંગ
B. મોટોરોલા
C. નોકિયા
D. એપલ

3.હિન્દી ભાષાના મહાન નવલકથાકારનું નામ આપો જેમના પુસ્તકો વાંચવા હજારો લોકોએ હિન્દી ભાષા શીખી હતી
A. બાબુ દેવનંદન ખત્રી
B. ધર્મપાલ
C. અગ્યેય
D. મૈથીલીશરણ ગુપ્ત

4.'અભયઘાટ' કોની સમાધિ છે
A. ચૌધરી ચરણસિંહ
B. ઇન્દિરા ગાંધી
C. મોરારજી દેસાઈ
D. રાજીવ ગાંધી

5.કોના કારણે અગાઉ વાજપેયીજીની સરકારને સત્તા છોડવી પડી હતી
A. મમતા બેનર્જી
B. જયલલિતા
C. ચંદ્રાબાબુ નાયડુ
D. લાલુપ્રસાદ યાદવ

6.ગુજરાત યુનિવર્સિટીના કયા કુલપતિએ "ટેલ ઓફ ટુ યુનિવર્સિટી" પુસ્તક લખ્યું છે
A. પ્રા. નિરંજન દવે
B. શ્રી વી.આર. મહેતા
C. ડૉ. પી.સી.વૈદ્ય
D. ડૉ. એમ.એન.દેસાઈ

7."તૃણમુલ કોંગ્રેસ" કયા રાજ્યનો સ્થાનિક પક્ષ છે
A. બિહાર
B. ઉત્તર પ્રદેશ
C. કર્ણાટક
D. પશ્ચિમ બંગાળ

8.તે સૂર્યનો પુત્ર છે એમ પુરાણો કહે છે
A. બુધ
B. મંગળ
C. ગુરુ
D. શનિ

9.સૌથી મોટી સંખ્યા કઈ
A. 0.1
B. 0.01
C. 1.0
D. 1.21

10. 63 મિલિમીટર વરસાદ પડ્યો હોય તો કેટલા ઇંચ કહેવાય
A. અઢી ઇંચ
B. બે ઇંચ
C. ત્રણ ઇંચ
D. દોઢ ઇંચ

11.એક મિલિયન એટલે શું થાય
A. એક લાખ
B. એક કરોડ
C. પચાસ લાખ
D. દસ લાખ

12.'કરાટે'ને કયા દેશ સાથે સંબંધ છે
A. ચીન
B. જાપાન
C. કોરિયા
D. તાઈવાન

13.'ઓમકારા' ફિલ્મ શેક્સપિયરના કયા નાટક પર આધારિત છે
A. ઓથેલો
B. મેકબેથ
C. હેમલેટ
D. કિંગ લિયર

14.મરીના બીચ ક્યાં આવ્યો છે
A. મુંબઈ
B. ચેન્નાઇ
C. ગોવા
D. કલકત્તા

15.જંગલ વિષયક સંશોધન કરતી જંગલ સંશોધન સંસ્થા કયા સ્થળે આવેલ છે
A. સિમલા
B. ત્રિવેન્દ્રમ
C. દેહરાદૂન
D. અલમોડા

16.ટ્રાયબલ અફેર્સ મિનિસ્ટ્રીની રચના ક્યારે થઈ
A. 1999
B. 2000
C. 2001
D. 2002

17.ગુજરાત મહિલા આયોગની રચના ક્યારે કરવામાં આવી હતી
A. 2000
B. 2003
C. 2005
D. 2010

18.જગતમાં સૌપ્રથમ મુદ્રણકળાની શોધ કયા દેશે કરી હતી
A. ભારત
B. યુ.એસ.એ.
C. યુ.કે
D. ચીન

19.રશિયન વાર્તા 'વ્હાઇટ નાઈટ્સ' પરથી બનેલી બૉલીવુડ ફિલ્મ.............છે
A. સાંવરિયા
B. ક્વિન
C. રામ-લીલા
D. રોકસ્ટાર

20.'ગેટ વે ઓફ ઇન્ડિયા' ક્યાં આવેલો છે
A. મુંબઈ
B. દિલ્હી
C. કલકત્તા
D. ચેન્નાઇ

21.'A brief history of time' પુસ્તકના લેખક કોણ છે
A. આઈન્સ્ટાઈન
B. સ્ટીફન હોકિંગ
C. ન્યુટન
D. જ્હોન કેટલર

22. સહકારિતા ધ્વજમાં કેટલા રંગ હોય છે
A. 7
B. 3
C. 1
D. 5

23.નૌકાદળના વડાને શું કહેવામાં આવે છે
A. જનરલ
B. ફિલ્ડ માર્શલ
C. ચીફ માર્શલ
D. એડમિરલ

24.કયું પક્ષી ગુજરાતમાં 'રોયલ બર્ડ' તરીકે પણ ઓળખાય છે
A. મોર
B. ફ્લેમિંગો
C. ગ્રેટ ઇન્ડિયન બસ્ટાર્ડ
D. પોપટ

25.રોમન લિપિમાં 'XD' લખીએ તો કેટલા થાય
A. 490
B. 49
C. 4900
D. 4.9

26.વજીર એટલે..........
A. મંત્રી
B. સૈનિક
C. સંત્રી
D. પ્રધાન

27.મ્યાનમારનું નીચેના પૈકી કયું રાજ્ય રોહીંગીયા મુસ્લિમોનું વતનસ્થળ ગણાય છે
A. કાચિન
B. કાયીન
C. કાયાહ
D. રાખિન

28. Amazon.comનું મુખ્યાલય ક્યાં છે
A. વોશિંગ્ટન
B. ન્યુયોર્ક
C. લંડન
D. વિએના

29.ભારતના કયા રાજ્યમાં પ્રથમ પોલીસ વિશ્વવિદ્યાલયની સ્થાપના થઇ હતી
A. ઝારખંડ
B. રાજસ્થાન
C. ગુજરાત
D. મધ્ય પ્રદેશ

30.તપાસ પંચ ધારો ક્યારે ઘડવામાં આવ્યો
A. 1948
B. 1956
C. 1952
D. 1962

31.કયો વેરો "મૃત્યુ વેરો" તરીકે ઓળખાય છે
A. આવક વેરો
B. કસ્ટમ ડ્યુટી
C. એક્સાઇઝ ડ્યુટી
D. એસ્ટેટ ડ્યુટી

32.શિવ આ નામે ઓળખાતા નથી.
A. મહાદેવ
B. શંકર
C. ધૂર્જટિ
D. નારાયણ

33.જવાહરલાલ નહેરુનું અવસાન કયા વર્ષમાં થયું હતું
A. 1965
B. 1962
C. 1964
D. 1963

34.'અલ-જઝીરા' શું છે
A. સમાચારપત્ર
B. એક ટાપુ
C. એક વહાણ
D. ટી.વી.ચેનલ

35. Sita Air, Buddha Air, Agni Air તથા Yeti Air એરલાઇન્સ કયા દેશની છે
A. નેપાળ
B. ભૂતાન
C. શ્રીલંકા
D. બ્રહ્મદેશ (મ્યાનમાર)

https://t.me/jnrlgk


💥રણધીર💥
*🖥કમ્પ્યૂટર🖥*

1.એક વેબપેજ પરથી બીજા વેબપેજ પર જવાની સુવિધા કોણ આપે છે
A. હાયપર લિંક
B. માસ્ટર લિંક
C. જોઈન્ટ લિંક
D. કેસ્કેડિંગ લિંક

3.MS Word માં સ્પેલિંગ અને ગ્રામરની ચકાસણી કરવા માટે કઈ ફંક્શન કીનો ઉપયોગ કરવામાં આવે છે
A. F6
B. F7
C. F8
D. F9

4.કમ્પ્યૂટર કયા બે આંકડાઓને ઓળખે છે
A. 9 અને 10
B. 1 અને 11
C. 0 અને 1
D. 1 અને 100

5.કોઈપણ સંસ્થાના પ્રારંભિક વેબ પેઇજને શું કહે છે
A. પોર્ટલ
B. ફ્રન્ટ પેજ
C. હોમ પેજ
D. વેબ સાઇટ

6.જાણી જોઈને કમ્પ્યૂટર વાઇરસ ફેલાવવાને કયો ભારતીય કાયદો ગેરકાયદેસર ઠેરવે છે
A. ડેટા પ્રોટેક્શન એન્ડ સિક્યુરિટી એક્ટ,1997
B. ઈન્ફોર્મેશન સિક્યુરિટી એક્ટ,1998
C. ઇન્ફોર્મેશન સિક્યુરિટી એક્ટ,2000
D. કમ્પ્યૂટર મિસયુઝ એન્ડ સાયબર એક્ટ,2009

7.કમ્પ્યૂટરમાં USB નું પૂર્ણરૂપ શું છે
A. Universal Security Block
B.Universal Serial Bus
C.Universal Software Barrier
D. Universal Stage Base

8.કમ્પ્યૂટર મોનિટરને .............પણ કહેવાય છે.
A. DVU
B. VDU
C. UVD
D. CCTV

9.કમ્પ્યૂટરની મેમરીના એકમને ચઢતા ક્રમમાં ગોઠવો.
A. TB> MB> GB >KB
B. MB> GB> TB> KB
C. TB> GB> MB >KB
D. GB >MB >KB> TB

10. કયો પ્રોગ્રામ મોટી ફાઈલને નાની ફાઈલમાં કમ્પ્રેસ કરી નાખે છે
A. Winzip
B. Winspread
C. Winstyle
D. Winmicro

11.MS Window ઓપરેટિંગ સિસ્ટમનો આરંભ ક્યારે થયો હતો
A. 1975
B. 1985
C. 1995
D. 2000

12.ઈમેઈલમાં CC નો અર્થ શું છે
A. Cut & Copy
B. Copy Case
C. Carbon Copy
D. એક પણ નહીં

13. PDF નો અર્થ થાય છે.
A. પ્યોર ડોક્યુમેન્ટ ફોર્મેટ
B. પ્યોર ડોક્યુમેન્ટ ફોન્ટ
C. પોર્ટેબલ ડોક્યુમેન્ટ ફોર્મેટ
D. એક પણ નહીં

14.એક વેબસાઈટ પરથી અન્ય વેબસાઈટ પર જવાની પ્રક્રિયાને શું કહે છે
A. સર્ફિંગ
B. સચિંગ
C. મુવિંગ
D. ફાઈન્ડિંગ

15.માઉસના બટનને બે વખત દબાવીને છોડી દેવાની પ્રક્રિયાને શું કહે છે
A. ક્લિક
B. ડબલ ક્લિક
C. ડ્રેગીંગ
D. રાઈટ ક્લિક

16.કમ્પ્યૂટરમાં એક અક્ષરનો સંગ્રહ કરવા માટે કેટલા બીટનો ઉપયોગ કરવામાં આવે છે
A.1
B.4
C.8
D.16

17.MS Excelમાં કોઈ સંખ્યાનું વર્ગમૂળ શોધવા માટે કયા વિધેયનો ઉપયોગ કરવામાં આવે છે
A. SQR ()
B. SQRT ()
C. MOD ()
D. MODE ()

18.કમ્પ્યૂટરમાં માઉસને ઇચ્છિત જગ્યા પર લઈ જવાની ક્રિયાને શું કહે છે
A. ક્લિક
B. ડબલ ક્લિક
C. પોઇન્ટિંગ
D. ડ્રેગિંગ

19.કમ્પ્યૂટરમાં માઉસના બટનને દબાવીને ખસેડવાની ક્રિયાને શું કહે છે
A. ક્લિક
B. ડબલ ક્લિક
C. પોઇન્ટિંગ
D. ડ્રેગીંગ

20.ઇમેઇલને ગુજરાતીમાં કયા નામથી ઓળખવામાં આવે છે
A. વિજાણુ પેપર
B. વિજાણુ એપ્સ
C. વિજાણુ ટપાલ
D. એક પણ નહીં

21.લેસર પ્રિન્ટરમાં અક્ષરો છાપવા માટે વપરાતા પાવડર જેવા પદાર્થને શું કહે છે
A. હેમર
B. પ્રિન્ટર હેડ
C. ટોનર
D. લેસર ગન

22.કઈ ભારતીય સંસ્થાએ સુપર કમ્પ્યૂટર પ્રથમ વિકસાવ્યું
A. વિપ્રો
B. TCS
C.PRL
D. સી-ડેક

23.UPS નું આખું નામ શું છે
A. યુનાઇટેડ પાર્સલ સર્વિસ
B. યુનિફોર્મ પ્રોડક્ટ સપોર્ટ
C. અંડર પેનલિંગ સ્ટોરેજ
D. અનઇન્ટરેપ્ટડ પાવર સપ્લાય

24. 1 કિલોબાઈટમાં બિટની સંખ્યા કેટલી હોય છે
A. 1000
B. 8192
C. 8000
D. 1024

25. બિનજરૂરી મેઇલને કયા નામે ઓળખવામાં આવે છે
A. Junk Mail
B. Temp Mail
C. Extra Mail
D. Trash Mail

https://t.me/jnrlgk


💥રણધીર💥
Forwarded from જ્ઞાન સારથિ (Yuvirajsinh Jadeja)
Please open Telegram to view this post
VIEW IN TELEGRAM
લોકસભાની કુલ 542 સીટોમાંથી કેન્દ્રશાસિત પ્રદેશોના ફાળે કેટલી સીટો આવે છે
*13*

ઉત્તરાખંડમાં દેવદાર (પાઈન)ના વૃક્ષોને કપાતા બચાવવા 'ચિપકો આંદોલન' કોણે કર્યું
*સુંદરલાલ બહુગુણા*

'જય જવાન જય કિસાન' સૂત્ર કોણે આપ્યું હતું
*લાલ બહાદુર શાસ્ત્રી*

2011માં ભારત ક્રિકેટ વર્લ્ડકપ જીત્યું ત્યારે 'પ્લેયર ઓફ ધ ટુર્નામેન્ટ' કોણ બન્યું હતું
*યુવરાજ સિંહ*

'રાજીવ ગાંધી ઇન્ટરનેશનલ એરપોર્ટ' અને 'રાજીવ ગાંધી ક્રિકેટ સ્ટેડિયમ' કયા શહેરમાં આવેલા છે
*હૈદરાબાદ*

પ્રખ્યાત 'નંદનકાનન ઝુઓલોજીકલ પાર્ક' કયા શહેરમાં આવેલ છે
*ભુવનેશ્વર*

2020માં ઓલિમ્પિક ખેલ મહોત્સવ ક્યાં યોજાવાનો છે
*ટોક્યો*

1983માં ભારતે જીતેલ વર્લ્ડકપમાં 12મો ખેલાડી કોણ હતો? તેને ભારત તરફથી એક પણ વન-ડે રમવાનો ચાન્સ ન મળ્યો
*સુનીલ વાલ્સન*

ઓસ્ટ્રેલિયાના હાલના વડાપ્રધાન કોણ છે
*સ્કોટ મોરિસન*

ફુટબોલમાં હાફ ટાઈમ ઈન્ટરવલ કેટલી મિનિટનો હોય છે
*15*

ભારતની સૌથી મોટી લાઈબ્રેરી કઈ છે
*નેશનલ લાઈબ્રેરી (કોલકાતા)*

'સદા સૌમ્ય શી વૈભવે ઊભરાતી, મળી માતૃભાષા મને ગુજરાતી......' આવું કોણે કહ્યું
*ઉમાશંકર જોશી*

1912માં ભવ્ય જહાજ ટાઇટેનિક તેની પહેલી ફેરીમાં જ જળસમાધિ લીધી.આ જહાજ ક્યાંથી ક્યાં મુસાફરી કરવાનું હતું
*ઈંગ્લેન્ડથી અમેરિકા*

https://t.me/jnrlgk


💥રણધીર💥
ખજુરાહો કયા રાજ્યમાં આવેલું છે
*મધ્યપ્રદેશ*

ભારત-પાકિસ્તાન વચ્ચે સિમલા કરાર ક્યારે થયા હતા
*1972*

મુંબઈ સિવાય મહારાષ્ટ્રના કયા જિલ્લામાં ખેતીલાયક જમીન ઓછી છે
*સિંધુદુર્ગ*

આસામનું દિબ્રુગઢ કઈ નદી કિનારે વસેલું છે
*બ્રહ્મપુત્રા*

પ્રથમ ગુજરાતી ફિલ્મ નરસિંહ મહેતા ક્યારે બની હતી
*1932*

મિઝોરમની રાજધાની
*આઇઝોલ*

પંજાબના મેદાનની સૌથી મોટી નદી કઈ
*સતલજ*

સિંગભૂમ ખનિજ ક્ષેત્રમાંથી કયું ખનિજ મળે છે
*તાંબું*

વેળાવદર અભયારણ્યમાં મુખ્યત્વે કયું પ્રાણી હોય છે
*કાળિયાર*

https://t.me/jnrlgk

💥💥
*CURRENT*
👆🏾
*Date:-18-19/06/2019👇🏻*

ભાજપના કાર્યકારી પ્રમુખ તરીકે કોની નિમણુક થઈ
*જે.પી.નડ્ડા*

પાકિસ્તાની સેના અને ISI વિરુદ્ધ લખનાર બ્લોગર અને પત્રકાર જેની હાલમાં હત્યા થઈ
*બિલાલ ખાન*

પાકિસ્તાને તેની ગુપ્તચર સંસ્થા ઇન્ટર સર્વિસીઝ ઇન્ટેલિજન્સ (ISI)ના ડિરેક્ટર જનરલ પદે કોની નિમણૂક કરી
*લેફ્ટનન્ટ જનરલ ફૈઝ અહમદ હમીદ*

માર્ગ અકસ્માતમાં થતા મોતમાં ગુજરાત દેશમાં કેટલામાં ક્રમે છે
*પાંચમાં*

કયા ક્રિકેટરે(બેટ્સમેન)વન-ડે મેચમાં એક ઇનિંગમાં 17 છગ્ગા ફટકારવાનો વિશ્વવિક્રમ રચ્યો
*ઈંગ્લેન્ડનો ઇયાન મોર્ગન*
*અફઘાનિસ્તાન સામે*

લોકસભાના અધ્યક્ષ તરીકે કોની નિમણુક કરવામાં આવી
*રાજસ્થાનના કોટાના ભાજપના સાંસદ ઓમ બિરલા*

રેન્ડસ્ટેડ એંપ્લોયરના રિપોર્ટ અનુસાર નોકરી કરવા માટે ભારતની સૌથી આકર્ષક બ્રાન્ડ કઈ
*એમેઝોન ઇન્ડિયા*
*માઈક્રોસોફ્ટ બીજા અને સોની ઇન્ડિયા ત્રીજા સ્થાને*

2020માં કઈ સોશિયલ મીડિયા સાઈટ 'લિબ્રા' ક્રિપટોકરન્સી લોન્ચ કરશે
*ફેસબુક*

લોકસભામાં કોંગ્રેસ નેતા તરીકે કોની વરણી કરવામાં આવી
*અધીર ચોધરી*

દર 14મી જૂને વિશ્વ રક્તદાન દિવસ કયા વર્ષથી મનાવામાં આવે છે
*2004થી*

IAAF(ઇન્ટરનેશનલ એસોસિએશન ઓફ એથ્લેટિકસ ફેડરેશન)નું નામ બદલીને શું રાખવામાં આવ્યું
*વર્લ્ડ એથ્લેટિક્સ*
*તેનું હેડક્વાર્ટર મોનેકો છે*
*તે રમતગમતનું નિયમન કરતી વૈશ્વિક સંસ્થા છે*

પ્રધાનમંત્રી કિસાન પેંશન યોજના માટે ખેડૂતોને મહિને કેટલા રૂપિયા હપ્તો ભરવાનો રહે છે
*100 રૂપિયા*
*18 થી 40 વર્ષ સુધીના ખેડૂતો તેનો લાભ લઇ શકે છે*
*તેઓ 60 વર્ષના થશે ત્યારે તેમને મિનિમમ રૂપિયા 3000 પેંશન આવશે*

તાજેતરમાં CICA સંમેલન તાજીકિસ્તાનમાં યોજાયું.તેનું ફૂલ ફોર્મ શુ
*કોન્ફરન્સ ઓન ઇન્ટરેક્શન એન્ડ કોન્ફિડન્સ બિલ્ડીંગ મેઝર્સ ઇન એશિયા*
*ભારત તરફથી વિદેશ પ્રધાન એસ.જયશંકરે તેમાં ભાગ લીધો હતો*

તાજેતરમાં આવેલા UN ના રિપોર્ટ પ્રમાણે 2018માં ભારતને કેટલી FDI પ્રાપ્ત થઈ હતી
*42 અબજ ડોલર*

ગ્લોબલ પીસ ઇન્ડેક્સ-2018માં કયો દેશ ટોચ પર રહ્યો
*આઈસલેન્ડ*
*ભારત 143મા ક્રમે*
*આ સર્વેમાં કુલ 163 દેશોને સમાવિષ્ટ કરવામાં આવે છે*

ભારતે કયા દેશ સાથે 300 કરોડના 100 સ્પાઈસ બૉમ્બ ખરીદીનો સોદો કર્યો
*ઈઝરાયેલ*

અંતરિક્ષ યુદ્ધના તમામ સંભવિત પડકારને જોતા ભારત દ્વારા સૌપ્રથમ કયા સિમ્યુલેટેડ અંતરિક્ષ અભ્યાસનું આયોજન થયું
*ndspace-EX*

થાઈલેન્ડના નવા પ્રધાનમંત્રી તરીકે કોની નિયુક્તિ થઈ
*પ્રયુત ચાન ઓચા*

મશહૂર ફિલ્મ અભિનેતા ગિરીશ કર્નાડને કયા વર્ષે જ્ઞાનપીઠ પુરસ્કાર અપાયો હતો
*1998*

કેન્દ્રના રાજ્યસભાના નેતા તરીકે કોણે નિયુક્ત કરવામાં આવ્યા
*થાવરચંદ ગેહલોત*

ઉપરાષ્ટ્રપતિ વેંકૈયા નાયડુના સચિવ તરીકે કોની નિયુક્તિ કરવામાં આવી
*આંધ્રપ્રદેશના ડૉ.આઈ.વી.સુબ્બારાવ*

બ્યુરો ઓફ પોલીસ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટના ડાયરેક્ટર જનરલ તરીકે કોણે નિયુક્ત કરવામાં આવ્યા
*IPS વી.એસ.કૌમુદી*

17મી લોકસભાના પ્રોટેમ સ્પીકર તરીકે વીરેન્દ્રકુમારની નિયુક્તિ થઈ.તેઓ કયા રાજ્યના છે
*મધ્યપ્રદેશ*
*ટિકમગઢથી સાત વખત સાંસદ રહી ચૂક્યા છે*
*નવનિયુક્ત સભ્યોને પ્રોટેમ સ્પીકર શપથ અપાવે છે*

સૌરઉર્જાથી ચાલતી દેશની પ્રથમ ગ્રામ પંચાયત કઈ બની
*કર્ણાટકના ઉડુપી જિલ્લાની અમાસેબૈલુ*
*1800 ઘરોમાં સોલાર લેમ્પ લગાડવામાં આવ્યા*

મહિલા સુરક્ષા માટે કર્ણાટકના મુખ્યમંત્રી એચ.ડી.કુમારસ્વામીએ વાહનને લોન્ચ કર્યું.તે વાહનનું નામ શું
*પિંક સારથી*

*ફ્રેન્ચ ઓપન વિજેતા👇🏻*
મેન્સ સિંગલ્સરાફેલ નાડાલ
વિમેન્સ સિંગલ્સએશ્લે બાર્તી
મેન્સ ડબલ્સકેવિન ક્રાવિએટ્સ અને આંદીયાસ મીએસ
વિમેન્સ ડબલ્સતિમિયા બાબોસ અને ક્રિસ્ટીના લોદનોવિચ
મિક્સ ડબલ્સલાતીશા ચાન અને ઈવાન દોદીઝ

ચીને ભારત માટે પોતાના રાજદૂત તરીકે કોની નિમણુક કરી
*સૂન વેઈ દોન્ગ*

ભારતે કયા દેશ સાથે મળીને ગુજરાતના લોથલમાં રાષ્ટ્રીય સમુદ્રી ધરોહર સંગ્રહાલય સ્થાપવાનો નિર્ણય લીધો
*પોર્ટુગલ*

https://t.me/jnrlgk


💥રણધીર💥
*CURRENT*

*Date:-20/06/2019👇🏻*

20 જૂનવિશ્વ પ્રવાસી દિવસ

ગુજરાતમાં ઈ-સિગારેટ પર પ્રતિબંધ મૂકાશે.હાલ ભારતના કેટલા રાજ્યોમાં પ્રતિબંધ છે
*12*
*વિશ્વના 36 દેશોમાં પ્રતિબંધ છે*

2021માં ICC મહિલા ક્રિકેટ વર્લ્ડકપ કયા દેશમાં રમાશે
*ન્યૂઝીલેન્ડ*

મોબાઈલ ઈન્ટરનેટનો વપરાશ કરવામાં ભારત વિશ્વમાં કેટલામાં સ્થાને છે
*પ્રથમ*
*9.8 GB ડેટા યુઝ એક મોબાઈલમાં દર મહિને*

દેશનું પ્રથમ ડિજિટલ ગાર્ડન ક્યાં બન્યું
*કેરળના કનકકુન્નુ ગાર્ડનમાં*
*જ્યાં દરેક વૃક્ષ પર ક્યુઆર કોડ હશે*

ફુટબોલ વર્લ્ડકપ(મહિલા અને પુરુષ બંને)માં 17 મો ગોલ કરી વર્લ્ડકપમાં સૌથી વધુ ગોલ કરનારી ખેલાડી કોણ બની
*બ્રાઝિલની માર્તાના*

રાજસ્થાનના કોટાના સાંસદ ઓમ બિરલા લોકસભાના કેટલામાં સ્પીકર બન્યા
*17મા*

ગંભીર બિમારીથી પીડાતા અને વર્ષમાં મૃત્યુની શક્યતા હોય તેવા લોકોને ઓસ્ટ્રેલિયાના કયા રાજયમાં ઈચ્છા મૃત્યુની મંજૂરીનો ઐતિહાસિક નિર્ણય કરવામાં આવ્યો
*વિક્ટોરિયા*

દુનિયાનો સૌપ્રથમ ટાઈમ ફ્રી ઝોન કયા વિસ્તારને જાહેર કરવામાં આવ્યો
*નોર્વેનો સમારોય ટાપુ*
*નોર્વેમાં 69 દિવસ સૂરજ આથમતો જ નથી*

વર્લ્ડ મિટિરિયોલોજીકલ ઓર્ગેનાઇઝેશન દ્વારા 76 વર્ષનો રેકોર્ડ જાહેર કરાયો.જેમાં એશિયાનું સૌથી ગરમ સ્થળ કયું
*કુવૈતનું મિત્રિબાહ 53.9 ડિગ્રી તાપમાન સાથે*
*પાકિસ્તાનનું તુરબાત 53.7 ડિગ્રી સાથે બીજા ક્રમનું સૌથી ગરમ સ્થળ*
*વિશ્વમાં મિત્રિબાહ અને તુરબાત અનુક્રમે ત્રીજા અને ચોથા સ્થાને*

21મી જૂને કઈ થીમ પર યોગદિન ઉજવાશે
*યોગ ફોર હાર્ટકેર*

શી જિનપિંગને કિર્ગીસ્તાનના કયા સર્વોચ્ચ નાગરિક સન્માનથી નવાજવામાં આવ્યા
*માનસ ઓર્ડર ઓફ ધ ફર્સ્ટ ડિગ્રી*

ફેમિના મિસ ઇન્ડિયા 2019 બનનાર સુમન રાવ રાજસ્થાનના કયા શહેરની છે
*રાજસમંદ*
*મિસ ઇન્ડિયા પ્રતિયોગીતા 1952 થી ચાલી રહી છે*

FIH સિરીઝની ફાઇનલમાં ભારતે દક્ષિણ આફ્રિકાને હાર આપી.FIHનું ફૂલ ફોર્મ
*ધ ફેડરેશન ઇન્ટરનેશનલ દી હોકી*
*તે હોકીની આંતરરાષ્ટ્રીય સંસ્થા છે*
*વડુમથકસ્વિટ્ઝર્લેન્ડ*

ફેસબુક દ્વારા કયા ભારતીય યુવાનને હોલ ઓફ ફેઈમ-2019 માં સ્થાન આપવામાં આવ્યું
*મણિપુરનો ઝોનલ સોગૈજમ*

સ્લોવાકીયા દેશની પ્રથમ મહિલા રાષ્ટ્રપતિ કોણ બની
*જુનાના કેપિટોવા*

તાજેતરમાં 16મું એશિયા મીડિયા શિખર સંમેલન ક્યાં યોજાયું
*કંબોડીયા*

https://t.me/jnrlgk


💥રણધીર💥
*💥 GK🔟💥*

1⃣કેન્દ્ર અને પરિઘ કોની કૃતિ છે
*યશવંત શુક્લ*

2⃣મુક્તાબાઈ જૈન જ્ઞાન મંદિર ક્યાં આવેલ છે
*ડભોઇ*

3⃣ગુજરાતની સૌપ્રથમ લો યુનિવર્સિટી ક્યાં આવેલી છે
*ગાંધીનગર*

4⃣વઘઇ બોટનિકલ ગાર્ડન કયા જિલ્લામાં આવેલ છે
*ડાંગ*

5⃣સ્ટેચ્યુ ઓફ લિબર્ટી ક્યાં આવેલ છે
*ન્યુયોર્ક*

6⃣નિષીદ્ધ શહેર કયા શહેરને કહે છે
*લ્હાસા*

7⃣ભીમાશંકર ક્યાં આવેલ છે
*મહારાષ્ટ્ર રાજ્યના પુણે જિલ્લામાં*

8⃣ગુજરાતની સૌથી મોટી યુનિવર્સિટી કઈ છે
*ગુજરાત યુનિવર્સિટી*

9⃣શિયાળાની સવારનો તડકો કૃતિ કોની છે
*વાડીલાલ ડગલી*

🔟ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેનેજમેન્ટ (IIM)ની અમદાવાદમાં ક્યારે સ્થાપના થઇ હતી
*1961માં*

https://t.me/jnrlgk


💥💥