સામાન્ય જ્ઞાન
1.47K subscribers
243 photos
1 video
7 files
593 links
સામાન્ય જ્ઞાન
Download Telegram
ાટે 182 નંબર ડાયલ કરવાનો*

પૂ.મોરારીબાપુના નાનાભાઈ જેમનું નિધન થતા અસ્મિતા પર્વ બંધ રહ્યું તેમનું નામ શું
*ટીકાબાપુ*

IPLમાં 200 મેચ રમાનારી પહેલી ટીમ કઈ બની
*મુંબઇ ઇન્ડિયન્સ*

થિંગયાન વોટર ફેસ્ટિવલની ઉજવણી કયા દેશમાં થઈ
*મ્યાનમાર*

જલિયાંવાલા બાગ નરસંહારની ઘટનાને 100 વર્ષ પુરા થતા ઉપરાષ્ટ્રપતિ એમ.વેંકૈયાનાયડુએ કેટલા રૂપિયાનો સિક્કો જારી કર્યો
*100 રૂ.*
*જલિયાંવાલા બાગની પોસ્ટ ટિકિટ પણ જારી કરી*

ટી-20 ક્રિકેટમાં 100 અડધી સદી ફાટકારનાર વિશ્વનો પ્રથમ બેટ્સમેન કોણ બન્યો
*ક્રિસ ગેઈલ*

ચકમા જનજાતિ કયા રાજયમાં છે
*ત્રિપુરા*

ભગવાન શ્રી રામના નાનાભાઈ લક્ષ્મણજીનું મંદિર ભારતમાં ફક્ત બે જ સ્થળોએ આવેલા છે તે સ્થળ કયા કયા
*એક તમિલનાડુમાં અને બીજું ભાવનગરમાં(ગુજરાત)*
*ભાવનગરમાં 1885માં રાજવી વખતસિંહજીએ મંદિર લોકાર્પણ કર્યું હતું*

*Date:-15/04/2019👇🏻*

ગુજરાતના કયા શહેરમાં મતદાન જાગૃતિ રેલીમાં 200 થી વધુ સંગઠનો જોડાતા વર્લ્ડ બુક ઓફ રેકર્ડમાં સ્થાન મળ્યું
*વડોદરા*

ચાઈનીઝ ગ્રાંપ્રી : એફ-1ની 1000મી રેસ કોણે જીતી
*મર્સીડિઝના લુઈસ હેમિલ્ટને*

સિંગાપોર ઓપન ચેમ્પિયન કોણ બન્યું
*તાઈ જૂ યિંગ અને કેન્તો મોમાતા બીજી વખત*

અમેરિકામાં વિશ્વના સૌથી મોટા કયા વિમાને પ્રથમ ઉડાન ભરી
*સ્ટ્રેટોલોન્ચ*

કયા દેશે આતંકવાદ અંગેના રિપોર્ટમાંથી શીખ ઉગ્રવાદ શબ્દ હટાવી દીધો
*કેનેડા*
*કેનેડાના વડાપ્રધાન જસ્ટિસ ટ્રુડો*

અત્યારે ઈન્ટરનેટ પર ઉપલબ્ધ ઓનલાઈન કન્ટેન્ટ વિશ્વભરમાં ચૂંટણીઓ પ્રભાવિત કરી રહ્યું છે, હિંસા ફેલાવતા મેસેજીસ ફરી રહ્યા છે અને બાળ યૌન શોષણમાં વધારો કરી રહ્યું છે. આ દુષણો અટકાવવા કયા દેશે ઓનલાઈન કન્ટેન્ટ નિયમ બાધ્ય કરવાનો નિર્ણય કર્યો છે
*બ્રિટન*

સેન્ટ્રલ પોલ્યુશન કંટ્રોલ બોર્ડ (CPCB) દ્વારા અપાયેલી ચેતવણી મુજબ કેરળની કઈ નદીના પાણીનો રંગ પ્રદૂષણના કારણે બદલાઈ રહ્યો છે
*પેરિયાર*

ભારતે કયા દેશમાં 25 બેડની મેટરનીટી હોસ્પિટલ બનાવી છે
*નેપાળ*

ભારતના સ્માર્ટ સિટીઝના વિકાસ માટે સરકારે કયા દેશ સાથે કરાર કર્યા છે
*સ્વીડન*

અલ્જીરિયાના નવા રાષ્ટ્રપતિ કોણે નિયુક્ત કરવામાં આવ્યા
*અબ્દેલકદાર બેન્સહાલને*

ઓલ ઇન્ડિયા મેનેજિંગ એસોસિએશન દ્વારા આ વર્ષનો AIMA મેનેજિંગ ઇન્ડિયા એવોર્ડ કોણે આપવામાં આવ્યો
*ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશનને*

કયા દેશમાં 50 હજાર વર્ષ પહેલાં રહેતા આદિમાનવોના અવશેષો મળ્યા
*ફિલિપાઈન્સ*
*કેલો નામની ગુફામાંથી દાંત અને હાડકાં શોધી કાઢ્યા*

બોક્સિંગ વર્લ્ડ કપ-2019 ક્યાં ચાલી રહ્યો છે
*જર્મનીના કોલોનમાં*

https://t.me/jnrlgk


💥રણધીર ખાંટ💥
[19/04, 8:20 am] Randheer: *CURRENT*

*Date:-16/04/2019👇🏻*

રાજકોટમાં કયા બ્રિજનું જનતા દ્વારા લોકાર્પણ કરવામાં આવ્યું
*મવડી બ્રિજ*

ભારતે કઈ સ્વદેશી સબ સોનિક ક્રુઝ મિસાઈલનું ઓડિશાના ચાંદીપુરમાં સફળ પરીક્ષણ કર્યું
*નિર્ભય*

NIDના નવા ડાયરેક્ટર
*પ્રવીણ નાહર*

ચીને પાણી,જમીન પર ચાલનારું દુનિયાનું પહેલું ફાઈટર ડ્રોન બનાવ્યું તેનું નામ શું
*મરિન લિઝાર્ડ*

*Date:-17/04/2019👇🏻*

ઈરાક યુદ્ધમાં હિંસા જોઈને નર્સમાંથી જૈન સાધ્વી બનનાર પ્રથમ અમેરિકી મહિલા કોણ બની
*ટેમી હર્બેસ્ટર*

સંયુક્ત રાષ્ટ્ર સંગઠનના મહાસચિવ
*એન્ટોનિયો ગુટેરસ*

સૌર ઊર્જા ઉત્પાદનમાં દેશમાં ગુજરાતનો ક્રમ
*છઠ્ઠો*
*2018માં ત્રીજો ક્રમ હતો*

ભારતની પ્રથમ રેલવે સ્ટેશન માસ્તર બનનારી મહિલા કોણ
*ત્રિવેશ કુમારી શર્મા*

હાલમાં ભારતીય સેનામાં કઈ હોવિત્ઝર તોપ સામેલ કરવામાં આવી
*ધનુષ*

*મલેશિયા ઓપન બેડમિન્ટન ટુર્નામેન્ટ-2019ના વિજેતા👇🏻*
મેન સિંગલ્સલીન ડેન (ચીન)
વિમેન્સ સિંગલ્સતાઈ તજુ યિંગ(તાઈવાન)
મેન્સ ડબલ્સલી જુન્હુઈ અને લિઉ યુચન (ચીન)
વિમેન્સ ડબલ્સચેન કિંગચેન અને જિયા યિફાન (ચીન)
1937થી રમાતી મલેશિયા ઓપન બેડમિન્ટન ટુર્નામેન્ટ શ્રેણીને મલેશિયા સુપર સિરીઝ પણ કહેવાય છે.

*મલ્ટી સ્પોર્ટ્સ એવોર્ડ👇🏻*
નિરજ ચોપડાસ્પોર્ટ્સ પર્સન (પુરુષ) ઓફ ધ યર
પી.વી.સિન્ધુસ્પોર્ટ્સ પર્સન (મહિલા) ઓફ ધ યર

જર્મનીના આચેનમાં 14મી ગ્લોબલ સ્લેગ કોન્ફરન્સમાં ગ્લોબલ સ્લેગ કંપની ઓફ ધ યર પુરસ્કાર કઈ કંપનીએ જીત્યો
*તાતા સ્ટીલ*

વિશ્વમાં સૌથી વધુ 73 વર્ષની ઉંમરે પ્રોફેશનલ ફૂટબોલ રમવાનું બહુમાન કોણે મેળવ્યું
*ઈઝરાયેલના ઈસાક હાઈકે*

કન્ફેડરેશન ઓફ ઇન્ડિયન ઈન્ડસ્ટ્રીના નવા અધ્યક્ષ તરીકે કોની નિયુક્તિ થઈ
*વિક્રમ કિર્લોસ્કર*

LICના નવા મેનેજિંગ ડાયરેક્ટર તરીકે કોની નિયુક્તિ થઈ
*વિપીન આનંદ*

બોમ્બે ઉચ્ચ ન્યાયલયના મુખ્ય ન્યાયાધીશ તરીકે કોણે શપથ ગ્રહણ કર્યા
*રાજસ્થાનના મુખ્ય ન્યાયાધીશ જસ્ટિસ પ્રદિપ નન્દજોગ*

કેરળમાં ભીષણ પૂર માટે એમિક્સ ક્યૂરી (ન્યાયમિત્ર) તરીકે કેરળ ઉચ્ચ ન્યાયાલય દ્વારા કોની નિયુક્તિ કરવામાં આવી
*જેકબ પી.એલેક્
સ*

વિશ્વ બેન્કના મત મુજબ નાણાંકીય વર્ષ 2019-20માં ભારતીય અર્થવ્યવસ્થાનો વિકાસદર કેટલો રહેશે
*7.5%*

અમેરિકાએ ઈરાનના કયા સંગઠનને આતંકવાદી સંગઠન ઘોષિત કર્યું
*ઈસ્લામિક રિવોલ્યુશનરી ગાર્ડ કોર્પ્સને*
*ઈરાનની સશસ્ત્ર દળની શાખા છે*
*તેની સ્થાપના 1979માં આયોતોલ્લા ખોમેનીએ કરી હતી*

આફ્રિકન લાયન-2019 યુદ્ધ અભ્યાસનું આયોજન કયા બે દેશો વચ્ચે થયું
*અમેરિકા અને મોરોક્કો*
*મોરોક્કોની રાજધાની રબાત છે*
*મોરોક્કો 1966માં સ્વતંત્ર થયો હતો*

ભારત અને શ્રીલંકા વચ્ચે મિત્ર શક્તિ યુદ્ધ અભ્યાસ ક્યાં યોજાયો
*શ્રીલંકાના દિયાતલાવામાં*
*આ યુદ્ધ અભ્યાસમાં ભારત તરફથી બિહાર રેજીમેન્ટે ભાગ લીધો*

15 વર્ષની વયે 'આઈ દેસા, આઈ માટી' નાટકની રચના કરનાર ઓરિસ્સાના થિયેટર કલાકાર જેમનું હાલમાં નિધન થયું
*કાર્તિકચંદ્ર રાથ*

મલયાલમ ફિલ્મોમાં અનેક અભિનેત્રીઓ માટે ડબિંગ કરનાર જાણીતા ડબિંગ આર્ટિસ્ટ જેમનું હાલમાં નિધન થયું
*સી.આર.આનંદવલ્લીનું*

જેનેટિક કોડમાં વિશિષ્ટ સંશોધન અને ઔષધીય અભ્યાસ બદલ વર્ષ-2002માં નોબલ પુરસ્કારથી સન્માનિત દક્ષિણ આફ્રિકાના બાયોલોજિસ્ટ જેમનું હાલમાં નિધન થયું
*સિડની બ્રેનર*

હિટ વેવના પ્રકોપથી લોકોમ સ્વાસ્થ્ય બચાવવા માટે કયા દેશમાં ગ્લોબલ કુલિંગ કોઅલિશનને લોન્ચ કરવામાં આવ્યું
*ડેન્માર્ક*

વિશ્વ બેન્કના અધ્યક્ષ
*ડેવિડ મલ્પસે*

https://t.me/jnrlgk


💥રણધીર ખાંટ💥
[21/04, 12:48 pm] Randheer: *CURRENT*

*Date:-19/04/2019👇🏻*

પેરુના પૂર્વ રાષ્ટ્રપતિ જેમને ભ્રષ્ટાચાર કેસમાં ધરપકડના ડરથી આત્મહત્યા કરી
*એલન ગાર્સીયા*

ગુજરાતમાં કઈ કંપની 4795 કરોડના ખર્ચે 551 કુવાઓનું ડ્રિલિંગ કરશે
*ONGC*

વિશ્વમાં અનાજનું ઉત્પાદન કરતા દેશોમાં ભારતનો ક્રમ કયો છે
*બીજો*

બજરંગ પુનિયા કેટલા કિલોગ્રામ વજન વર્ગમાં ફરી નંબર વન રેસલર બન્યો
*65 કિલોગ્રામ*

વિશ્વ પ્રેસ સ્વતંત્રતા સુચકાંક-2019માં 180 દેશોની યાદીમાં ભારતનું સ્થાન
*140 મું*
*નોર્વે ટોચ પર*

વિશ્વનું પ્રથમ હનુમાનચાલીસાથી ધ્યાનનું કેન્દ્ર ક્યાં બન્યું
*ઉજ્જૈન*

કયા દેશે બાલ્ટીક સમુદ્રમાં વિન્ડ ફાર્મ તૈયાર કર્યું
*જર્મની*

*Date:-20/04/2019👇🏻*

'મૈત્રી ભાવનું પવિત્ર ઝરણું' ગીતના રચયિતા અને જૈન ધર્મને વિદેશમાં લઈ જનારા જેમનું હાલમાં નિધન થયું
*ચિત્રભાનું*
*જન્મ:-1922માં રાજસ્થાનમાં*
*પિતા:-છોગાલાલજી માતા:-ચુનીબાઈ*
*ગુરુદેવના નામે જાણીતા હતા*

ચિથીરાઈ મહોત્સવ ક્યાં શરૂ થયો
*મીનાક્ષી મંદિર (મદુરાઈ)*

નાસાની અંતરિક્ષ યાત્રી મહિલા જે અંતરિક્ષમાં વધારે સમય રહેનારી મહિલા બનશે
*ક્રિસ્ટિના કોચના*
*328 દિવસ રહેશે*
*મહિલા અંતરિક્ષ યાત્રી પૈગીના નામે 288 દિવસનો રેકોર્ડ તોડશે*

*Date:-21/04/2019👇🏻*

ટેનિસ સુપરમોમના નામથી પ્રખ્યાત મહિલા જેમનું હાલમાં નિધન થયું
*મેગી અમૃતરાજ*

મહંત સ્વામીના હસ્તે BAPSના મંદીરનો શિલાન્યાસ ક્યાં થયો
*અબુધાબીમાં*

ટાઇમની 100 સૌથી પ્રભાવશાળી લોકોની યાદીમાં કેટલા ભારતીયોનો સમાવેશ થાય છે
*ત્રણ*
*મુકેશ અંબાણી, વકીલ અરુંધતી કાતજુ અને મેનકા ગુરુસ્વામી*

મુંબઈના મડગાંવ ડોકમાં કયા ગાઈડેડ મિસાઈલ ડિસ્ટ્રોયર જહાજનું લોન્ચિંગ કરવામાં આવ્યું
*INS ઈમ્ફાલ*
*ભારતીય નેવીના ડિરેકટોરેટ ઓફ નેવલ દ્વારા ડિઝાઇન તૈયાર કરાઇ*
*પ્રોજેક્ટ 15B હેઠળ નિર્મિત ત્રીજું જહાજ*
*લંબાઈ:-163 મીટર*
*બીમ:-17.4 મીટર*
*વજન:-3037 ટન*
*વિસ્થાપન:-7300 ટન*
*સ્પીડ:-30 નોટિકલ માઈલ*

UN રિપોર્ટ અનુસાર કઈ ભારતીય દુર્ઘટનાને 20મી સદીની સૌથી મોટી ઔદ્યોગિક દુર્ઘટનામાંની એક ગણવામાં આવી છે
*1984ની ભોપાલ ગેસ દુર્ઘટના*

હાલમાં ડ્વેન વેડે નિવૃત્તિની જાહેરાત કરી. તે કઈ રમતનો ખેલાડી છે
*બાસ્કેટબોલ*

22મી એપ્રિલે કયો દિવસ ઉજવવામાં આવે છે
*અર્થ ડે (ધરતી દિવસ)*
*2019માં 49માં અર્થ ડેની ઉજવણી*
*આ વખતની થીમ:-'પ્રોટેક્ટ અવર સ્પીશીઝ (પ્રજાતિઓનું રક્ષણ કરો)*

https://t.me/jnrlgk


💥રણધીર ખાંટ💥
[23/04, 9:29 pm] Randheer: *CURRENT*

*Date:-22/04/2019👇🏻*

ઈસ્ટર સન્ડે દરમિયાન કયા દેશમાં બૉમ્બ વિસ્ફોટ થયો
*શ્રીલંકા*

21 એપ્રિલસિવિલ સર્વિસ ડે

વેઈટલીફટીંગ ચેમ્પિયનશિપમાં કોણે 67 kg. પુરુષ વર્ગમાં 15 રેકોર્ડ તોડ્યા
*ભારતનો જેરેમી લાલરિનુનગા*

ભારતના વિદેશ સચિવ કોણ છે
*વિજય ગોખલે*

ક્લે કોર્ટ કિંગ તરીકે કયો ટેનિસ ખેલાડી જાણીતો છે
*નડાલ*

મોન્ટે કાર્લોમાસ્ટર્સ (ટેનિસ) કોણ જીત્યું
*ઈટાલીના ફોગ્નિની*
*લોજોવિચને હરાવ્યો*

દ્રષ્ટિહીન જાપાની નાવિક જેમને પ્રશાંત મહાસાગરની યાત્રા પૂર્ણ કરી રેકોર્ડ બનાવ્યો
*મિત્સુહીરો ઈવામોટો*

ગુજરાતના સૌપ્રથમ ગ્રેજ્યુએટ મહિલા
*વિદ્યાગૌરી નીલકંઠ (1901)*

શ્રીલંકાએ તેનો પ્રથમ ઉપગ્રહ લોન્ચ કર્યો તેનું નામ શું છે
*રાવણ-1*

માલી દેશના વડાપ્
રધાન પદ પરથી કોણે રાજીનામુ આપ્યું
*સૌમ્યલો બાઉબે માઈગા*

રોયલ સોસાયટીના ફેલો તરીકે પસંદ થયેલા પ્રથમ ભારતીય મહિલા વિજ્ઞાની કોણ બન્યા
*ગગનદીપ કાંગ*

ભારતના કેટલા શાંતિ રક્ષકોને સંયુક્ત રાષ્ટ્ર ચંદ્રક દ્વારા સન્માનિત કરવામાં આવ્યા
*150*

દક્ષિણ આફ્રિકા ખાતે ભારતના રાજદૂત તરીકે કોણે નિયુક્ત કરવામાં આવ્યા
*જયદીપ સરકારને*

IMF અને વર્લ્ડ બેન્કે પણ બિટ કોઈનની જેમ ક્રિપટો કરન્સી લોન્ચ કરી છે. આ આંતરરાષ્ટ્રીય સ્તરની ડિજિટલ કરન્સીને શું નામ આપવામાં આવ્યું છે
*લર્નિંગ કોઈન*

દર વર્ષે 17 એપ્રિલે હિમોફિલિયા દિવસ મનાવામાં આવે છે.હિમોફિલિયા કેવી બીમારી છે
*દર્દીને ઘાવ પડે ત્યારે લોહી ન થીજવાની સમસ્યા હોય છે*

ભારતીય નૌસેનાના વડા સુનિલ લાંબા હાલ કયા દેશના બે દિવસના પ્રવાસે છે
*થાઈલેન્ડ*

આંધ્રપ્રદેશમાં કયા તટરક્ષક જહાજનું અનાવરણ કરવામાં આવ્યું
*વીરા*

ગૂગલે તેની પ્રથમ આફ્રિકન આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ લેબનું અનાવરણ ક્યાં કર્યું
*ઘાના*

ગૃહ ફાયનાન્સનું કઈ બેંક સાથે મર્જર થશે
*બંધન બેંક*

સ્ટ્રીટ ચાઈલ્ડ ક્રિકેટ વર્લ્ડકપમાં ભારતના ગુડવીલ એમ્બેસેડર તરીકે કોણે નિયુક્ત કરવામાં આવ્યા
*મિતાલી રાજ*

મધ્યપ્રદેશના દુર્જનપુર ગામનું નામ બદલીને શું કરવામાં આવ્યું
*શિવધામ*

*Date:-23/04/2019👇🏻*

વડાપ્રધાન નરેન્દ્ર મોદી ક્યાંથી મતદાન કરશે
*રાણીપ*

TRAI (ટેલિકોમ રેગ્યુલેટરી ઓથોરિટી ઓફ ઇન્ડિયા)ના અધ્યક્ષ કોણ છે
*આર.એસ.શર્મા*

IPL માં 200 સિક્સ ફાટકારનાર સૌપ્રથમ ભારતીય બેટ્સમેન કોણ બન્યું
*એમ.એસ.ધોની*

એશિયન એથ્લેટિક ચેમ્પિયનશિપ-2019માં ભારતને સૌપ્રથમ ગોલ્ડ મેડલ કોણે અપાવ્યો
*ગોમથી મારીમુથુ*
*800 મીટર રેસમાં*

યુક્રેનમાં રાષ્ટ્રપતિની ચૂંટણીમાં કોણ વિજેતા બન્યા
*વોલોદિમીર ઝેલેસ્કી નામનો કોમેડિયન*

દ્વારકાના સમુદ્ર વચ્ચે આવેલ ટાપુ કયો જ્યાં 40 મતદાર છે
*અજાડ ટાપુ*

ટ્વિટર ઇન્ડિયાના નવા MD કોણ બન્યું
*મનીષ મહેશ્વરી*

જાપાનના નવા રાજા જેમનો રાજ્યાભિષેક 1મે ના રોજ થશે
*નારુહિતો*

સૂફીયા ખાન કાશ્મીરથી કન્યાકુમારી સુધી 4035 કિમી. દોડશે.સૂફીયા ખાન કયા રાજ્યની છે
*રાજસ્થાનના અજમેરની*

1952ની સાલમાં યોજાયેલી દેશની પહેલી લોકસભાની ચૂંટણીનું ખર્ચ કેટલું હતું
*રૂ.10 કરોડ*

બેઇજિંગ ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલમાં કઈ મલયાલમ ફિલ્મને બેસ્ટ સિનેમેટોગ્રાફી એવોર્ડ મળ્યો
*ભયાનકમ*
*દ્વિતીય વિશ્વયુદ્ધમાં કેરળના 600 સૈનિકો શહિદ થયેલા તેની ફિલ્મ*

જલિયાંવાલા બાગ હત્યાકાંડ પર પંજાબી ભાષામાં કરૂણ કાવ્ય (બેલેડ) લખાયું હતું, ખૂની વૈશાખી. તાજેતરમાં UAE ખાતે આ કરૂણાંતિકાના અંગ્રેજીમાં અનુવાદિત પુસ્તકનું અનાવરણ થયું.આ કરૂણ પ્રશસ્તિ કાવ્યના રચયિતા કોણ છે
*નાનકસિંઘ*

પેટીએમ પેમેન્ટ બેન્કના ડિરેક્ટર પદે કોની નિયુક્તિ થઈ
*સાયરી ચહલ*

એશિયન ટી એલાયન્સ ક્યાં શરૂ કરવામાં આવ્યું
*ચીન*
*આ સંગઠન ચા ઉગાડતા અને તેનો વપરાશ કરતા 5 દેશોનું બનેલું છે*

ભારતે કયા દેશમાં કુંડલિંગ મઠનું પુનઃનિર્માણ કરાવ્યું છે
*નેપાળમાં*

2020માં જી-20 શિખર સંમેલનની યજમાની કયા દેશ દ્વારા કરવામાં આવશે
*સાઉદી અરેબિયા*

https://t.me/jnrlgk


💥રણધીર ખાંટ💥
[25/04, 7:57 pm] Randheer: *CURRENT*

*Date:-24/04/2019👇🏻*

ગુજરાતમાં લોકસભા ચૂંટણીમાં કેટલા ટકા વોટિંગ થયું
*64.11%*
*સૌથી વધુ વલસાડમાં 74%*
*સૌથી ઓછું અમરેલીમાં 56%*

બજરંગ પુનિયાએ ચીનમાં ચાલી રહેલી એશિયાઈ કુસ્તી સ્પર્ધામાં કેટલા કિલોગ્રામ ફ્રીસ્ટાઈલ વર્ગમાં ગોલ્ડ મેડલ જીત્યો
*65 કિલોગ્રામ*
*ફાઇનલમાં કઝાકિસ્તાનના સયાતબેકને હરાવ્યો*

રાષ્ટ્રીય મહિલા આયોગે એનઆરઆઈ પુરુષો દ્વારા ત્યજાયેલી પત્નીઓની સમસ્યા સાંભળવા માટે દર અઠવાડિયે કયા વારે વ્યક્તિગત રીતે મળવાનું નક્કી કર્યું છે
*સોમવાર*

"ગાલો પર જે લાલી છે,તોપોની દલાલી છે."1989ની લોકસભા ચૂંટણીમાં આ વાક્ય કોણે કહ્યું હતું
*વી.પી.સિંહ*

કયા દેશમાં બે દાયકા બાદ એર લાઈન ફરી શરૂ થઈ
*યુગાન્ડા*

કયા દેશમાં યુકી નામનો દુનિયાનો પહેલો લેક્ચરર રોબોટ લોન્ચ થયો
*જર્મની*

કયા દેશે વિશ્વનું પ્રથમ મિનિસ્ટ્રી ઓફ પોસિબિલિટીઝ (સંભાવના મંત્રાલય)ની શરૂઆત કરી
*સંયુક્ત આરબ અમિરાત(UAE)*

જાપાનમાં ચૂંટણી જીતનાર પહેલા ભારતીય કોણ બન્યા
*યોગેન્દ્ર પુરાણિક (યોગી)*

ભારતના કયા રાજયમાં વિશ્વનું સૌથી મોટું બર્ડ સ્કલ્પચર બન્યું
*કેરળમાં જટાયુ પક્ષીનું શિલ્પ*

એશિયન એથ્લેટિક્સ ક્યાં ચાલી રહી છે
*દોહા*

તાજિન્દર સિંઘ કઈ રમત સાથે સંકળાયેલ છે
*ગોળા ફેંક*

વિડિઓ એપ ટિક-ટોક કઈ કંપનીની માલિકીની છે
*ચીન કંપની બીટેન્ડન્સ ટેકનોલોજીની*

કયા દેશે સૌપ્રથમવાર મહિલાઓને મતાધિકાર આપ્યો હતો
*ન્યૂઝીલેન્ડ*
*કેટ શેફર્ડ નામના સોશિઅલ એક્ટિવિસ્ટે આંદોલન ચલાવ્યું હતું*

સૌથી વધુ ઉમેદવારોનો ચૂંટણી લડવાનો રેકોર્ડ ભારતમ
ાં કયા રાજ્યનો છે
*1996માં તમિલનાડુની મોડાકુરુચી બેઠક પર 1033 ઉમેદવારો ચૂંટણી લડ્યા હતા*

ભારતમાં સૌથી વધુ મતોથી ચૂંટણી જીતવાનો રેકોર્ડ કોણ ધરાવે છે
*2014માં મહારાષ્ટ્રની બીડ લોકસભા બેઠક પર ગોપીનાથ મુંડેની પુત્રી પ્રીતમ મુંડે 696321 મતોથી*

ભારતમાં લોકસભાની કઈ ચૂંટણી દરમિયાન વિલોપ્ય ઇન્કનો ઉપયોગ શરૂ થયો હતો
*ત્રીજી લોકસભા ચૂંટણી 1962માં*

વિલોપ્ય ઇન્ક કઈ કંપની દ્વારા બનાવામાં આવે છે
*કર્ણાટક રાજ્યના મૈસુરમાં મૈસુર પેન્ટ એન્ડ વોર્નિશ લિમિટેડ કંપની*

કયા દેશનું ચંદ્રમા મિશન અધૂરું રહ્યું
*ઈઝરાયેલ*

પ્રકાશ પણ જેનાથી ન બચી શકે તેવા શક્તિશાળી ગુરુત્વાકર્ષણ યુક્ત ખગોળીય ક્ષેત્ર એટલે બ્લેક હોલ.તેનું પ્રથમ ચિત્ર મેળવવામાં આવ્યું.આ ચિત્ર કયા પ્રોજેકટ અંતર્ગત મળ્યું
*ઈવેન્ટ હોરાઈઝન ટેલિસ્કોપ પ્રોજેકટ*

ઈઝરાયેલ સાથે લાંબા સમયથી સીમાવર્તી વિવાદ ધરાવતા પેલેસ્ટાઈનના વડાપ્રધાન તરીકે કોણે શપથ લીધા
*મોહમ્મદ ઈશતાયે*
*પેલેસ્ટાઈનના રાષ્ટ્રપતિ મહમૂદ અબ્બાસ*

ભારત અને રશિયા વચ્ચે મૈત્રીપૂર્ણ સબંધોને મજબૂત બનાવવા બદલ ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીને રશિયાના કયા સર્વોચ્ચ નાગરિક સન્માનથી સન્માનિત કરાશે
*ઓર્ડર ઓફ ધ હોલી એપોરલ એન્ડ્રુ*

ડૉ. એ.પી.જે.અબ્દુલ કલામ ઇનોવેશન કોન્કલેવમાં લાઈફ ટાઈમ એચિવમેન્ટ એવોર્ડ-2019 કોણે પ્રદાન કરવામાં આવ્યો
*DRDOના જીવવિજ્ઞાનના મહાનિર્દેશક ડૉ.એ.કે.સિંહને*
*જીવવિજ્ઞાન,એરોસ્પેસ અને એરોનોટિક્સ ક્ષેત્રે ઉમદા યોગદાન બદલ*

મ્યાનમારમાં રોહિંગ્યા મુસલમાનો પર થયેલા અત્યાચારનું રિપોર્ટિંગ કરવા બદલ જેલમાં ધકેલી દેવાયેલા રાઈટર્સના બે રિપોર્ટર જેમને યુનેસ્કો/ગુઇલેર્મો કાનો પ્રેસ સ્વતંત્રતા પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા
*વા લોન અને ક્યાવ સો ઉ*

જનરલ ઇન્સ્યોરન્સ કોર્પોરેશન ઓફ ઇન્ડિયાના પ્રથમ મહિલા ચેરપર્સન અને મેનેજિંગ ડાયરેકટર એલિસ જી વૈધનને કયા પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા
*ફ્રીડમ ઓફ ધ સિટી લંડન*

સર એડમંડ હિલેરી ફેલોશિપ કઈ ભારતીય મહિલાને પ્રદાન કરવામાં આવી
*રિયો પેરાલિમ્પિક્સમાં રજત પદક જીતનાર દીપા મલિકને*

IPL માં 100 મેચ જીતવાની સિદ્ધિ કોણે મેળવી
*ચેન્નઈ સુપર કિંગ્સના કેપ્ટન મહેન્દ્રસિંહ ધોનીએ*

કોલોન બોક્સિંગ વિશ્વકપથી જાણીતી પ્રતિષ્ઠિત પ્રતિયોગિતામાં 54 કિલોગ્રામ વજનની શ્રેણીમાં ભારતને ગોલ્ડ મેડલ કોણે અપાવ્યો
*મીનાકુમારીએ*

અમેરિકાની ખાનગી અંતરિક્ષ સ્પેસ એક્સ દ્વારા વિશ્વના સૌથી શક્તિશાળી ઓપરેશનલ કયા રોકેટનું પ્રથમ કોમર્શિયલ લોન્ચિંગ થયું
*ફાલ્કન હેવી*
*આ રોકેટ અમેરિકાના ફ્લોરિડા કેમ્પ કૈનવેરલથી લોન્ચ કરાયો*

પદાર્થની ત્રણ અવસ્થા હોય છે. ઘન, પ્રવાહી અને વાયુ.એડિનબર્ગ યુનિવર્સિટીના વૈજ્ઞાનિકોએ કમ્પ્યૂટર સિમ્યુલેશન દ્વારા સંશોધન મુજબ કઈ ચોથી અવસ્થા છે
*ચેન મેલ્ટેડ સ્ટેટ*

1920માં દિલ્હીમાં સ્થપાયેલી જામિયા મિલિયા ઈસ્લામિયા યુનિવર્સિટીના પ્રથમ મહિલા વાઈસ ચાન્સેલર તરીકે કોની નિયુક્તિ થઈ
*ડૉ.નજમા અખ્તર*


નવા રક્ષા સચિવ તરીકે કોની નિયુક્તિ કરવામાં આવી
*ગાર્ગી કૌલની*

રાષ્ટ્રીય ભવન નિર્માણ કોર્પોરેશનના CMD તરીકે કોની નિયુક્તિ થઈ
*શિવદાસ મીના*

સંયુક્ત આરબ અમિરાતના દુબઇ વર્લ્ડ ટ્રેડ સેન્ટર ખાતે વિશ્વના સૌથી મોટા આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ શિખર સંમેલનનું આયોજન થઈ રહ્યું છે. જેની થીમ શું છે
*AI એવરીથિંગ*

ફિલિપાઈન્સમાં 50,000 થી 67,000 વર્ષ પ્રાચીન મનાતા માનવ પ્રજાતિના દાંત અને હાડકાં મળ્યા છે. આ પ્રજાતિને કયું નામ અપાયું છે
*હ્યુમો લુઝોનેન્સિસ*

https://t.me/jnrlgk


💥રણધીર ખાંટ💥
[25/04, 8:15 pm] Randheer: *CURRENT*

*Date:-25/04/2019👇🏻*

25 એપ્રિલવિશ્વ મેલેરિયા દિવસ

વિશ્વની પ્રથમ મેલેરિયાની રસી કયા દેશમાં લોન્ચ થઈ
*આફ્રિકાનો દેશ મલાવીમાં*

રાષ્ટ્રીય કક્ષાએ પાટનગર દિલ્હીમાં યોજાયેલી મિસિસ ઈન્ડિયા-2019માં કોણ વિજેતા બન્યું
*બારડોલીના ડૉ. રોઝી પટેલ*

ISSF શૂટિંગ વર્લ્ડકપમાં ક્યાં શરૂ થયો
*ચીનમાં*

ટપાલ વિતરણ પ્રણાલીને બદલવા માટે ભારતીય ટપાલ વિભાગે કોની સાથે મળીને કામ શરૂ કર્યું છે
*TCS*

હાલમાં અમર પાલનું અવસાન થયું.તેઓ કયા કયા ક્ષેત્રે જાણીતા હતા
*બંગાળના જાણીતા લોકગાયક*
*તેઓ કલકત્તાના રહેવાસી હતા*

માલદીવના રાષ્ટ્રપતિ જેઓ તાજેતરમાં ભારતની મુલાકાતે આવ્યા હતા
*ઈબ્રાહિમ મોહમ્મદ સોલિહ*

પંડિત ગોવિંદ વલ્લભ પંત પુરસ્કારથી કોને સન્માનિત કરવામાં આવ્યા
*સુનીલ કુમાર ગૌતમને*
*તેમણે ભારતનું સંવિધાન કવિતાના સ્વરૂપમાં લખ્યું છે*
*ગૃહ મંત્રાલય દ્વારા આ પારિતોષિક આપવામાં આવે છે*

ગુજરાતની અંકિતા રૈના કઈ રમત સાથે સંકળાયેલ છે
*ટેનિસ ખેલાડી*

ગ્લોબલ સ્ટાર્ટ અપ ઈકોસિસ્ટમમાં કયો દેશ ટોચે રહ્યો
*અમેરિકા*

ભારતીય અમેરિકન પ્રોફેસર જેમને ક્લેવલેન્ડ ઇન્ટરનેશનલ હોલ ઓફ ફેઈમથી સન્માનિત કરવામાં આવ્યા
* શ્રી શ્રીનાથને*

ભારત સા
થેના રાજદ્વારી સંબંધોને 70 વર્ષ પુરા થયા પ્રસંગની ઉજવણી નિમિત્તે કયા દેશે રામાયણ કથાવસ્તુ આધારિત ટપાલ ટિકિટ બહાર પાડી
*ઇન્ડોનેશિયા*

https://t.me/jnrlgk


💥રણધીર ખાંટ💥
[29/04, 9:57 pm] Randheer: *CURRENT*

*Date:-26/04/2019👇🏻*

રશિયાએ વિશ્વની સૌથી મોટી સબમરીન બનાવી તેનું નામ શું
*બેલગોરોડ*
*604 ફૂટ લાંબી*

ચીને નેવીના 70 વર્ષ પુરા થતા ઇવેન્ટ યોજવામાં આવી હતી આ ઇવેન્ટમાં ભારતે કયું જહાજ મોકલ્યું હતું
*ડી-63 વિધ્વસક INS કોલકાતા*

અમદાવાદને કયા વર્ષ સુધી મેલેરિયા મુક્ત કરાશે
*2022*

કતારની રાજધાની દોહામાં ચાલી રહેલી એશિયન એથ્લેટિક્સમાં ભારત કેટલા મેડલ સાથે ચોથા ક્રમે રહ્યું
*17*
*3 ગોલ્ડ, 7 સિલ્વર, 7 બ્રોન્ઝ*
*ગોમથી મારિમુથુએ 800 મીટર દોડમાં, તાજીન્દર સિંઘ તુરે ગોળા ફેંકમાં અને પી.યુ.ચિત્રાએ 1500 મીટરની દોડમાં ગોલ્ડ મેડલ અપાવ્યા*
*મેડલ ટેલીમાં પ્રથમ બહેરીન, બીજા સ્થાને ચીન, ત્રીજું જાપાન અને ચોથા સ્થાને ભારત*

કયા બે દેશોને વન-ડે ઇન્ટરનેશનલ ટીમનો દરજ્જો મળ્યો
*અમેરિકા અને ઓમાનને*

ભારતીય હવામાન વિભાગે કેરળના દરિયા કિનારે કયું વાવાઝોડું ત્રાટકવાની આશંકા વ્યક્ત કરી છે
*ફની*

*Date:-27/04/2019👇🏻*

1 લાખ કરોડ ડોલર(આશરે રૂપિયા 70 લાખ કરોડ)ની માર્કેટ વેલ્યુ ધરાવતી દુનિયાની ચોથી અને અમેરિકાની ત્રીજી કંપની કઈ બની
*માઈક્રોસોફ્ટ*
*પ્રથમ પેટ્રોચાઇના,બીજી એપલ અને ત્રીજી એમેઝોન*

એમ્પ્લોઈ પ્રોવિડંડ ફંડ (EPF) પર 2018-19 ના નાણાંકીય વર્ષમાં કેટલા ટકા વ્યાજદરને નાણાં મંત્રાલયે મંજૂરી આપી
*8.65%*

રાષ્ટ્રીય પંચાયતી રાજ દિવસ કઈ તારીખે મનાવામાં આવે છે
*24 એપ્રિલ*

વધુમાં વધુ મતદારો ચૂંટણીમાં ભાગ લેતા થાય તે હેતુસર જમ્મુ-કાશ્મીરમાં સરકાર દ્વારા કયું અભિયાન શરૂ કરવામાં આવ્યું
*સ્વીપ*

સ્વીપનું ફૂલ ફોર્મ
*સિસ્ટમેટિક વોટર્સ એજ્યુકેશન એન્ડ ઇલેકટોરલ પાર્ટીસિપેશન પ્રોગ્રામ*

ઈઝરાયલે ગોલાન હાઈટ્સના એક નગરને કયું નામ આપ્યું છે
*ડોનાલ્ડ ટ્રમ્પ*
*ગોલાન હાઈટ્સ ઈઝરાયેલનો પ્રાંત છે*

એશિયન કુસ્તી ચેમ્પિયનશિપમાં બજરંગ પુનિયાએ કયો મેડલ જીત્યો
*ગોલ્ડ*

કઈ ભારતીય ખેલાડીને સર્વશ્રેષ્ઠ મહિલા ક્રિકેટ ખેલાડીનો ખિતાબ આપવામાં આવ્યો છે
*ઝૂલન ગોસ્વામી*

વિશ્વમાં સૌપ્રથમ વખત તરતા ન્યુક્લિયર પાવર પ્લાન્ટનું પરીક્ષણ કયા દેશે કર્યું
*રશિયા*

19મી એપ્રિલવિશ્વ લિવર દિવસ

23મી એપ્રિલવિશ્વ પુસ્તક દિવસ

વેપારીઓ માટે સાઇબર ડિફેન્સ કયા ઇન્શ્યોરન્સે શરૂ કર્યો
*SBI જનરલ ઇન્શ્યોરન્સ*

તાજેતરમાં ખ્યાત લેખક એસ.મુથૈયાનું અવસાન થયું હતું. તેઓ કયા શહેરના રાજકારણ અને સંસ્કૃતિ પર લખવા માટે જાણીતા હતા
*ચેન્નઈ*

એશિયન વેઇટ લીફટીંગ ચેમ્પિયનશિપમાં જેરેમી લાલીનુંગાએ ગોલ્ડ મેડલ જીત્યો.તે ક્યાંનો છે
*મિઝોરમ*

ATP માસ્ટર્સ ખિતાબ જીતનાર પ્રથમ ઇટાલિયન કોણ બન્યા
*ફેબિયો ફોગનીની*

કયા દેશમાં કેન્સર સામે લડવા કેટલી તબીબી સજ્જતા કેળવવામાં આવે છે તેના વિશે EIU દ્વારા ઈન્ડેક્સ ઓફ પ્રિપેર્ડનેસ જાહેર કરવામાં આવ્યો.તેમાં કયો દેશ પ્રથમ સ્થાન પર આવ્યો
*ઓસ્ટ્રેલિયા*

લંડન સ્કૂલ ઓફ ઇકોનોમિકસે કોના નામે પ્રોફેસરશિપની ઘોષણા કરી છે
*અમર્ત્ય સેન*

એશિયન બેડમિન્ટન ચેમ્પિયનશિપ ક્યાં રમાઈ રહી છે
*ચીન*

રાષ્ટ્રીય બૌદ્ધિક સંપદા ખિતાબથી કોને સન્માનિત કરવામાં આવ્યા છે
*બેની એન્ટની*

https://t.me/jnrlgk

💥રણધીર ખાંટ💥
[29/04, 10:25 pm] Randheer: *CURRENT*

*Date:-28/04/2019👇🏻*

ભારતીય સિનેમાના પિતામહ દાદાસાહેબ ફાળકેની કેટલામી જન્મ જયંતી
*150*

BCCIએ અર્જુન એવોર્ડ માટે કોના નામ મોકલ્યા
*જસપ્રીત બુમરાહ, મોહમ્મદ શામી, રવિન્દ્ર જાડેજા અને મહિલા ક્રિકેટર પૂનમ યાદવ*

દેશમાં પહેલીવખત કઈ મ્યુનિ. દ્વારા જાહેરમાં થૂંકનારને 100 રૂપિયાના દંડનો ઈ-મેમો ફટકારાયો
*અમદાવાદ મ્યુનિ.*

28 એપ્રિલવિશ્વ કામદાર સ્મૃતિદિન

જ્હોન્સન એન્ડ જ્હોન્સન બેબી શેમ્પુ,પાવડરમાં કયું તત્વ મળી આવતા દેશભરમાં પ્રતિબંધ મુકવામાં આવ્યો
*એસ્બેટોસ*

મેન્સ વન-ડેમાં અમ્પાયરિંગ કરનાર પ્રથમ મહિલા કોણ બન્યા
*ઓસ્ટ્રેલિયાના ક્લેર પોલોસેક*

28 એપ્રિલકર્મચારી સુરક્ષા અને સ્વાસ્થ્ય દિવસ

RBI કેટલા રૂપિયાની નવી ચલણી નોટ બહાર પાડશે
*20 રૂપિયાની*
*મહાત્મા ગાંધીની નવી સિરીઝ*
*RBIના ગવર્નર શક્તિકાંત દાસની સહી હશે*
*આછા પીળા રંગની હશે*
*ઇલોરાની ગુફાઓનું ચિત્ર હશે*

*Date:-29/04/2019👇🏻*

કયા દેશમાં મતગણતરીની કામગીરીના થાકના કારણે 270 જેટલા કર્મચારીઓના મોત થયા
*ઇન્ડોનેશિયા*

ચીનના બેઇજિંગમાં યોજાયેલ ISSF શૂટિંગ વર્લ્ડકપમાં ભારત કેટલા મેડલ સાથે નંબર વન પર રહ્યું
*4*
*3 ગોલ્ડ અને 1 સિલ્વર*

એશિયન કુસ્તીમાં ભારત કેટલા મેડલ સાથે આઠમા ક્રમે રહ્યું
*16*
*1 ગોલ્ડ, 6 સિલ્વર, 9 બ્રોન્ઝ*

ાર્સેલોના ઓપન ટાઈટલ (ટેનિસ) કોણ જીત્યું
*થિયમ*

દક્ષિણ-મધ્ય ક્ષેત્ર સાંસ્કૃતિક ઉત્સવ 2019 ક્યાં યોજાયો હતો
*ગુવાહાટી*

તાર સ્વરે ગાવા માટે જાણીતી અમેરિકન ગાયિકા જેમનું હાલમાં અવસાન થયું
*ટીલમેન ડિક*
*ઓપેરા સિંગર તરીકે પ્રખ્યાત હતા*

ઇન્ડોનેશિયા દેશ જે પ્લેટ પર સ્થિત છે તે પ્લેટ કયા નામે ઓળખાય છે
*પેસિફિક રિંગ ઓફ ફાયર*

હોલસેલમાં ક્રિપટો કરન્સીના ટ્રેડિંગ માટે ભારતમાં કોના દ્વારા દેશનું સૌપ્રથમ પ્લેટફોર્મ અવેલેબલ બનાવામાં આવ્યું
*બાયયુકોઈન*

https://t.me/jnrlgk


💥રણધીર ખાંટ💥
[30/04, 10:26 pm] Randheer: *CURRENT*

*Date:-30/04/2019👇🏻*

કયા દેશમાં બુરખા-નકાબ પર પ્રતિબંધ મુકવામાં આવ્યો
*શ્રીલંકા*
*શ્રીલંકામાં કોઈપણ રીતે ચહેરો ઢાંકવો હવે અપરાધ ગણાશે*

ગુજરાત રાજ્યના સ્થાપના દિન નિમિત્તે કેટલા ગુજરાતીઓને 'ગુજરાત ગૌરવ રત્ન એવોર્ડ' આપી સન્માન કરવામાં આવશે
*60*
*18 થી 92 વર્ષ સુધીના*

ચૈત્ર માહિનામાં નોમની રાત્રીએ હાથિયા ઠાઠુ મહોત્સવ ક્યાં ઉજવાય છે
*વિસનગર તાલુકાના વાલમ ગામમાં*

વિશ્વનો સૌથી ઊંચો હાઈ-વે ટનલ ક્યાં શરૂ થયો
*તિબેટમાં*
*5.7 કિમી. લાંબો*
*4750 મીટરની ઊંચાઈ પર બન્યો*

પાણીના પ્રશ્નો ઉકેલવા સરકારે કયો ટોલ ફ્રી નંબર જાહેર કર્યો
*1916*

રેસલિંગ ફેડરેશન ઓફ ઇન્ડિયા (WFI) દ્વારા રાજીવ ગાંધી ખેલરત્ન એવોર્ડ માટે કોની ભલામણ કરી
*વીનેશ ફોગટ અને બજરંગ પુનિયા*

https://t.me/jnrlgk


💥રણધીર ખાંટ💥
▪️5G મોબાઈલ નેટવર્ક લોન્ચ કરનાર પહેલો દેશ
*✔️દક્ષિણ કોરિયા*

▪️વિશ્વમાં 5G કવરેજવાળો પ્રથમ જિલ્લો
*✔️ચીનના શાંઘાઈનો હાંગકોઉ જિલ્લો*

💥💥
*CURRENT*

*Date:-01/05/2019👇🏻*

રાજકોટ સ્થિત ભારતની ત્રીજી મોટી કંપની અતુલ ઓટો લિમિટેડ દ્વારા શેનું ઉત્પાદન બંધ કરશે
*છકડાનું*
*છકડાનો મૂળ વિચાર જગજીવનભાઈ ચાંદ્રાને આવેલો*
*1970માં છકડાની ડિઝાઇન તૈયાર કરવામાં આવી હતી*

કયા બે શહેરો વચ્ચેના સ્ટેશનોને સાંસ્કૃતિક ઓળખ અપાશે
*અમદાવાદ-બોટાદ*

જાપાનના શાહી ઘરાનાના 200 વર્ષના ઇતિહાસમાં રાજગાદી છોડનાર (ત્યાગ કરનાર)પ્રથમ રાજા
*અકિહિતો*
*નારુહિતો જાપાનના 126મા રાજા બનશે*

ગુજરાતના નવા પ્રિન્સિપાલ ચીફ કમિશનરપદે કોની નિયુક્તિ થઈ
*અજય મેહરોત્રા*

સુદિરમાન કપ (બેડમિન્ટન) ક્યાં રમાશે
*ચીનમાં*

ચેઇન સ્નેચિંગ કરનારા તત્વો સામે કેટલા વર્ષની સખત કેદ અને દંડની જોગવાઈ સુચવતા કાયદાને રાષ્ટ્રપતિએ મંજૂરી આપી
*10 વર્ષની સખત કેદ અને ૱25,000 નો દંડ*

ઇન્કમ ટેક્સ વિભાગે કાળા નાણાંને ડામવા , કરચોરી પકડવા જેવા નાણાંકીય વ્યવહારો પર નજર રાખવા કયા પોર્ટલની રચના કરી
*Reportingsight.gov.In*

પેરા બેડમિન્ટન ક્યાં રમાઈ
*યુગાન્ડા*

બેડમિન્ટન ખેલાડી પારુલ પરમાર ક્યાંની છે
*ગાંધીનગર*

2019માં વિશ્વ પુસ્તક રાજધાની કયા શહેરને જાહેર કરવામાં આવી
*UAEના શહેર શારજાહ*
*2020માં મલેશિયાની રાજધાની કુઆલાલંપુરને આ બહુમાન મળશે*

કયા બે દેશો દ્વારા આતંકવાદી હુમલા સામે બાથ ભીડવા સંયુક્ત સીમા બળ બનાવ્યું
*ઇરાન અને પાકિસ્તાન*

લેબેનોનમાં ભારતના રાજદૂત તરીકે કોની નિયુક્તિ કરવામાં આવી
*સુહેલ એજાજ ખાન*

દક્ષિણ આફ્રિકામાં ભારતના ઉચ્ચાયુક્ત તરીકે કોની નિયુક્તિ કરવામાં આવી
*જયદીપ સરકાર*

હસ્તશિલ્પ નિકાસ સંવર્ધન પરિષદના ચેરમેન તરીકે કોની નિયુક્તિ થઈ
*રવિન્દર કુમાર પસ્સી*

હાલમાં અમલ પોલનું નિધન થયું તેઓ કોણ હતા
*સુપ્રસિદ્ધ બંગાળી લોક ગાયક*

નાસાના અંતરિક્ષ યાત્રી પરિક્ષણને પાસ કરનારી પ્રથમ મહિલા જેમનું હાલમાં નિધન થયું
*જેરી કાબ*

ઉત્તર પૂર્વમાં દ્વિતીય વિશ્વયુદ્ધની 75મી વાર્ષિક તિથિ ઉપર ભારતીય નૌસેનાએ ગાઈડેડ મિસાઈલ ડિસ્ટ્રોયરને લોન્ચ કરી તેને શું નામ અપાયું
*ઈમ્ફાલ*
*તેનું વજન 3037 ટન છે*
*તેમાં સુપરસોનિક ક્રુઝ મિસાઈલ Brahmostraનો ઉપયોગ થશે*

મંગળ ઉપર અંતરિક્ષ યાન મોકલવાનો મહત્વકાંક્ષી પ્રોજેકટ 'હોપ પ્રોબ' કયા દેશનો છે
*સંયુક્ત આરબ અમિરાત*

યુક્રેનનું પાટનગર
*કીવ*

1941થી દર વર્ષે રમાતી ફુટબોલ સંતોષ ટ્રોફી પંજાબને હરાવી કોણે જીતી
*સર્વિસિઝે*

*Date:-02/05/2019👇🏻*

મસૂદ અઝહરને વૈશ્વિક આતંકી જાહેર કરનાર
*UN*

10 મીટર એર રાઈફલમાં નંબર વન શૂટર બનનાર ભારતીય શૂટર
*અપૂર્વી ચંદેલા*

24 કલાક ઓપન માર્કેટવાળું બનનાર પ્રથમ રાજ્ય
*ગુજરાત*
*ગુજરાત શોપ્સ એન્ડ એસ્ટાબ્લીશમેન્ટ એક્ટ,2019*
*ગુજરાતમાં મોટા શહેરોમાં તમામ દુકાનો,હોટલો,સીનેમાગૃહો 24 કલાક ખુલ્લા રહેશે*

ગુજરાતના કયા શહેરમાં રાજ્યનો પહેલો સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ પ્લાન્ટ શરૂ કરવામાં આવ્યો
*વડોદરા*
*કચરાનો વૈજ્ઞાનિક ઢબે નિકાલ કરી શકાશે*

ગવર્નર હીલ ક્યાં આવેલ છે
*સાપુતારા (ડાંગ)*

https://t.me/jnrlgk


💥રણધીર ખાંટ💥
*CURRENT*

*Date:-03/05/2019👇🏻*

કયા દેશની કરન્સી નોટને વર્ટિકલ આકાર અને સારી ડિઝાઇન બદલ 'બેન્ક નોટ ઓફ ધી યર 2018' એવોર્ડ મળ્યો
*કેનેડાની 10 ડોલરની નોટને*

'ફની' વાવાઝોડાનું નામ કયા દેશે આપ્યું છે
*બાંગ્લાદેશ*

2018માં આવેલ સાયક્લોનનું નામ 'તિતલી' કયા દેશે રાખ્યું હતું
*પાકિસ્તાને*

વાવાઝોડાનું નામ રાખવાનું ચલણ કયા વર્ષથી શરૂ થયું હતું
*1953માં*

નામ માત્ર એ જ વાવાઝોડાને અપાય છે જેની ઝડપ કેટલા કિમી. પ્રતિ કલાકથી વધુ હોય
*63*

હાલમાં આવેલ વાવાઝોડું 'ફની'નો અર્થ શું થાય
*સાપ*

*Date:-04/05/2019👇🏻*

કેન્દ્રના મુખ્ય આર્થિક સલાહકાર ડૉ.કે.સુબ્રહ્મણયમ 15માં નાણાંપંચના સલાહકારની પરિષદના કેટલામાં સભ્ય બન્યા
*12મા*

રાજકપુરનો આર.કે.સ્ટુડિયો કઈ પ્રોપર્ટીઝે ખરીદ્યો
*ગોદરેજ*

જાપાનના વડાપ્રધાન કોણ છે
*શિન્જો આબે*

ભારત ફ્રાન્સના અવકાશ સહયોગમાં યોગદાન માટે ફ્રાન્સના સર્વોચ્ચ નાગરિક સન્માન 'શેવેલિયર ડી લોર્ડ નેશનલ ડી લા લિગિયન ડી ઓનર' થી કોને સન્માનિત કરવામાં આવ્યા
*ISROના ભૂતપૂર્વ ચેરમેન પ્રોફેસર એ.એસ.કિરણકુમાર*

કઈ કોર્ટમાં ગુજરાતનું સર્વપ્રથમ 'સંવેદનશીલ સાક્ષી જુબાની કેન્દ્ર' સ્થપાશે
*વડોદરા*

કઈ સિટીમાં વિશ્વનો સૌથી લાંબો 36 કિમી.નો કોઝ વે તૈયાર કરવામાં આવ્યો
*કુવૈત*

નિયાવાકી નામની ટ્રી પ્લાન્ટેશન પદ્ધતિ કયા દેશની છે
*જાપાન*

તાજેતરમાં પ્રગટ થયેલા અહેવાલ પ્રમાણે 2018-'19માં ભારતનો સૌથી વધુ ખનિજતેલ પૂરું પાડનારો દેશ કયો બન્યો છે
*ઈરાક*

ઇન્ડિયા રેટિંગ્સ એન્ડ રિસર્ચના અનુમાન મુજબ 2019-'20માં ભારતીય અર્થતંત્રનો વૃદ્ધિદર કેટલો રહેશે
*7.2%*

29 એપ્રિલઆંતરરાષ્ટ્રીય નૃત્ય દિવસ

કયા દેશની રાજધાનીમાં એક સાથે 26,852 રાષ્ટ્રધ્વજ ફરકાવામાં આવ્યા એ સાથે નવો વર્લ્ડ રેકોર્ડ રચાયો હતો
*લેબેનોનની રાજધાની બેરુતમાં*

ITTF (ઇન્ટરનેશનલ ટેબલ ટેનિસ ફેડરેશન) રેન્કિંગમાં ટોપ 25માં પહોંચનાર પ્રથમ ભારતીય કોણ બન્યા
*જી સાથિયાન*
*24મો રેન્ક પ્રાપ્ત કર્યો*

અલ્ફ્રેડ બ્રાઉનેલ ગોલ્ડમેન પર્યાવરણ પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા છે. તેઓ કયા દેશના છે
*લાઈબિરિયા*

એશિયન કુસ્તી ચેમ્પિયનશિપ-2019માં કયો દેશ ટોચ પર રહ્યો
*ઈરાન*
*ભારત 1 ગોલ્ડ, 6 સિલ્વર અને 9 બ્રોન્ઝ સાથે છઠ્ઠા ક્રમે*

ન્યૂઝીલેન્ડ ઓપન બેડમિન્ટન ટુર્નામેન્ટમાં ભારતનું પ્રતિનિધિત્વ કોના દ્વારા કરવામાં આવ્યું
*સાઈના નહેવાલ*

તાજેતરમાં નેગાસ્સો ગેદાદનું અવસાન થયું. તેઓ કયા દેશના પૂર્વ રાષ્ટ્રપતિ હતા
*ઈથિયોપિયા*

બાંધકામ ક્ષેત્રે ટેક્નિશિયનોને તાલીમ આપવા માટે ભારતે કયા દેશ સાથે કરાર કર્યા
*જાપાન*

ન્યુયોર્કના મેડિસન સ્ક્વેર ગાર્ડનમાં મુકાબલો ખેલનારા પ્રથમ ભારતીય કોણ બન્યા
*બજરંગ પુનિયા*

ગ્રાં પ્રી 2019નો ખિતાબ પેટ્રા ક્વિતોવાએ જીત્યો તે કયા દેશની ખેલાડી છે
*ચેક રિપબ્લિક*

2019નો લંડન મેરેથોન ખિતાબ કોણે જીત્યો
*કેન્યાના દોડવીર એલિયુડ કિપચોગે*

ગ્લોબલ ટેલેન્ટ કંપીટેટિવ ઇન્ડેક્સમાં સ્વિટ્ઝર્લેન્ડ ટોપ પર રહ્યું.ભારત કેટલામાં ક્રમે રહ્યું
*80મા*

તાજેતરમાં જારી થયેલા એક અહેવાલ પ્રમાણે ગ્લોબલ વોર્મિંગના કારણે ભારતીય અર્થતંત્રને કેટલા ટકા જેટલો ઘસારો લાગ્યો છે
*31%*

ફુટબોલ મેચમાં રેફરીની ભૂમિકા ભજવનાર પ્રથમ મહિલા કોણ બન્યા છે
*સ્ટેફની ફ્રાપર્ટ*
*તેઓ મૂળ ફ્રાન્સના છે*

https://t.me/jnrlgk


💥રણધીર ખાંટ💥
*▪️મુઘલકાળના હોદ્દાઓ▪️*

*●દીવાન:*મહેસૂલ-વ્યવસ્થાનો સર્વોચ્ચ અધિકારી

*●બક્ષી:*નાણા સંબંધિત અમલદાર

*●સદ્ર:*ધર્માદા,સદાવ્રત વગેરે ઉપર ધ્યાન રાખનાર અમલદાર

*●કાઝી:*ન્યાયાધીશ

*●ફોજદાર:*સરકારનો ઉપરી

*●કોટવાળ:*કાયદો અને વ્યવસ્થા જાળવનારો અમલદાર

*●મીરેબહાર:*બંદરો, જકાત, હોડીઓના નિયંત્રણો તથા તેનું દાણ વસૂલ લેનાર

*●સેનાપતિ:*શાહી સૈન્યોના સરસેનાપતિ લગભગ શહેનશાહ પોતે રહેતો

💥💥
*CURRENT*

*Date:-5-6-7/05/2019👇🏻*

વિશ્વની 10 સૌથી લોકપ્રિય સ્પોર્ટ્સ ટીમમાં સામેલ ટીમ
*મુંબઈ ઇન્ડિયન્સ*

ટાઇગર વુડ્સને અમેરિકાના કયા સૌથી મોટા નાગરિક સન્માનથી સન્માનિત કરવામાં આવ્યા
*પ્રેસિડેન્સીયલ મેડલ ઓફ ફ્રીડમ*

વન-ડે ક્રિકેટના ઇતિહાસમાં પહેલી વિકેટ (ઓપનિંગ ભાગીદારી)માટે સૌથી વધુ રન(365 રનની ભાગીદારી) કોણે બનાવ્યા
*વેસ્ટ ઇન્ડિઝના ઓપનર બેટ્સમેન જોન કેમ્પબેલ (179 રન) અને શાઈ હોપ (170 રન)*
*આયર્લેન્ડ વિરુદ્ધ વર્લ્ડ રેકોર્ડ કર્યો*
*સ્થળ:- ડબ્લીન*

એશિયન એથ્લેટિક્સ ચેમ્પિયનશિપમાં 800 મીટર રેસમાં ગોલ્ડ જીતનારી ગોમથી મરિમુથુ કયા રાજ્યની છે
*તમિલનાડુ*

દિલ્હીમાં નિર્ભયા દુષ્કર્મ કયા વર્ષે થયું હતું
*2012*

દિલ્હીમાં 2012ના નિર્ભયા દુષ્કર્મ કેસને સંભાળનાર IPS અધિકારી મહિલા કોણ
*છાયા શર્મા*
*હાલમાં છાયા શર્માને અમેરિકામાં 2019નો સાહસિક લીડરશીપ એવોર્ડ આપ્યો*

નેપાળની 18 વર્ષીય બંદના નેપાળે નામની યુવતીએ સળંગ કેટલા કલાક નૃત્ય કરીને વિશ્વ રેકોર્ડ સર્જ્યો
*126 કલાક*

થાઈલેન્ડના રાજા જેમનો હાલમાં રાજ્યાભિષેક કરવામાં આવ્યો
*મહા વાજીરા લોંગકોર્ન*

નૌકાદળની લડાકુ સબમરીન જેને હાલમાં લોન્ચ કરવામાં આવી
*વેલા*

*વેલા સબમરીનની વિશેષતા*
સ્કોર્પિયન શ્રેણીની ચોથી સબમરીન
ભારત-ફ્રાન્સના 23,650 કરોડ રૂપિયા સંયુક્ત પ્રોજેકટ હેઠળ બની
લંબાઈ:- 62 મીટર
પહોળાઈ:- 70 મીટર
ઝડપ:- 37 કિમી./કલાક
મારક ક્ષમતા:- 12 હજાર કિમી
પરિવહન ક્ષમતા:- 2000 ટન
પ્રોજેક્ટ-75ની ચોથી સબમરીન
ડીઝલ-વીજળી જેવા ઈંધણની મદદથી સમાનરૂપે ચાલવામાં સક્ષમ
અત્યાર સુધી ચાર સબમરીન લોન્ચ થઈ:- ખંડેર, કરંજ, કલવરી અને વેલા

નૌકાદળનું જહાજ જે હાલમાં નિવૃત્ત કરવામાં આવ્યું
*INS રણજીત*

પશ્ચિમ આફ્રિકી કયા દેશમાં ટેન્કર ટ્રકમાં વિસ્ફોટ કરવામાં આવ્યો
*નાઇજર*

ભારત અને ફ્રાન્સની સંયુક્ત નૌકા કવાયત
*વરૂણ-2019*

https://t.me/jnrlgk


💥રણધીર ખાંટ💥
*CURRENT*

*Date:-08/05/2019👇🏻*

8 મેવર્લ્ડ થેલેસીમિયા ડે, વર્લ્ડ રેડ ક્રોસ ડે

જાપાનની પ્રથમ મહિલા કોમર્શિયલ પાઈલટ
*અરી ફૂજી*

ભારત રશિયા પાસેથી 464 મૂળ રશિયન બનાવટના કયા બેટલ ટેન્ક ખરીદશે
*ટી-90 ભીષ્મ*

એશિયાની સૌથી મોટી મિલ્ક બ્રાન્ડ અમૂલ ICC વર્લ્ડકપ 2019 માટે કઈ ટીમને સ્પોન્સર કરશે
*અફઘાનિસ્તાન*

નાટો સૈન્ય સંગઠનના પ્રમુખ સૈન્ય અધિકારી તરીકે કોની નિમણુક કરવામાં આવી
*ટોડ વોલેટર્સ*

એશિયન ડેવલપમેન્ટ બેંક (ADB) એશિયા પેસિફિક પ્રાંતમાં કેટલા ટકા વિકાસ દરનું અનુમાન લગાવ્યું
*5.7%*

ભારતીય સેનાએ કયા દેશ પાસેથી કામોવ-31 હેલિકોપ્ટર ખરીદવાની ઘોષણા કરી છે
*રશિયા*

ઈસરોએ સૂર્યના અધ્યયન માટે કયું સ્પેસક્રાફ્ટ મોકલવાની ઘોષણા કરી છે
*આદિત્ય એલ-1*

કેન્દ્ર સરકારે ઇલેક્ટ્રિક વાહનો માટે કયા કલરની નંબર પ્લેટ ફરજીયાત કરી છે
*ગ્રીન*

જાપાનના ટોકિયોની એદોગાવા વોર્ડ એસેમ્બલીના ઇલેક્શનમાં ભારતીય મૂળના કોની જીત થઈ
*પૌરાણિક યોગેન્દ્ર*
*પૂનાના રહેવાસી*

'ટાઈમ' મેગેઝીનના 100 સર્વાધિક પ્રભાવશાળી લોકોની સૂચિમાં ત્રણ ભારતીયો મુકેશ અંબાણી,મેનકા ગુરુસ્વામી અને અરુંધતી કાતઝુનો સમાવેશ થયો છે. મુકેશ અંબાણી રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ચેરમેન છે.જ્યારે અન્ય બંને કોણ છે
*બંને વકીલ છે*
*જેમને ભારતીય દંડ સંહિતાના સેક્શન 377 ને સમાપ્ત કરવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી છે*

ભારતના સ્ટાર ગોલ્ફર ગગનજીત ભુલ્લરે વાર્ષિક ઇન્ડિયા ગોલ્ફ ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશન એવોર્ડમાં કયો પુરસ્કાર જીત્યો
*આઉટસ્ટેન્ડિંગ એચિવમેન્ટ એઝ અ પ્લેયર*

ફુટબોલ રાઈટર્સ એસોસિએશન દ્વારા 2019નો ફુટબોલર ઓફ ધ યરનો પુરસ્કાર કોણે અપાયો
*ઈંગ્લેન્ડના રહીમ સ્ટર્લિંગને*

વાયુસેનાના નવા વાઈસ ચીફ તરીકે કોની નિયુક્તિ કરવામાં આવી
*એર માર્શલ રાકેશકુમાર સિંહ ભદૌરિયાની*

ડિફેન્સ એકાઉન્ટ્સના કંટ્રોલર જનરલ તરીકે કોની નિમણુક કરવામાં આવી
*રાજેન્દ્રકુમાર નાયક*

ઇન્ટરનેશનલ પ્રેસ ઇન્સ્ટિટ્યૂટ વર્લ્ડ પ્રેસ ફ્રીડમ હીરો એવોર્ડ કોણે અપાયો
*પાકિસ્તાની પત્રકાર સાયરિલ અલ્મીડા*

રવિન્દ્રનાથ ટાગોર સાહિત્યિક પુરસ્કાર-2019 કોણે મળ્યો
*રાણા દાસગુપ્તા*
*ઉપન્યાસ 'સોલોક્ર' માટે મળ્યો*

જામિયા મિલિયા ઈસ્લામિયા યુનિવર્સિટીના સંશોધકોએ અલ્ટ્રા સેન્સેટિવ ક્વોન્ટમ થર્મોમીટર ઉપર વિશેષ સંશોધન પાર પાડવામાં સફળતા મેળવી. આ થર્મોમીટર કેટલા ડિગ્રી સેલ્શિયસ સુધીના તાપમાનને માપી શકે છે
*27 ડિગ્રી સેલ્શિયસથી 196 ડિગ્રી સેલ્શિયસ સુધી*

કયા દેશની સરકારે માઉન્ટ એવરેસ્ટની સફાઈ માટે 45 દિવસીય 'માઉન્ટ એવરેસ્ટ ક્લિનિંગ કેમ્પેઇન ' શરૂ કર્યું
*નેપાળ*

બંગાળ વતી સતત બે વખત સંતોષ ટ્રોફી જીતેલા ફૂટબોલર જેમનું હાલમાં નિધન થયું
*પુંગમ કન્ન*

ભારતમાં કયા વર્ષ સુધીમાં મેલેરિયાનો સમાપ્ત કરવાનું લક્ષ્ય રાખવામાં આવ્યું છે
*2030*

https://t.me/jnrlgk


💥રણધીર ખાંટ💥
*નોલેજ પાવર*

ગુજરાતના કયા શહેરના હનુમાન મંદિરમાં 55 વર્ષથી અખંડ રામધૂન ચાલે છે
*જામનગર*

ઈંગ્લેન્ડ અને ભારત એમ બંને દેશ તરફથી ટેસ્ટ મેચ રમનાર ક્રિકેટર કોણ હતા
*ઇફતીખારઅલી પટોડી*

મહાત્મા ગાંધીના ચાર પુત્રો હતા.તેઓ કોને પોતાનો પાંચમો પુત્ર ગણતા
*જમનાલાલ બજાજ*

માઉન્ટ એવરેસ્ટ સર કરનાર પ્રથમ ભારતીય નારી કોણ
*બચેન્દ્રી પાલ*

વિશ્વવિખ્યાત ચિત્ર 'મોનાલિસા' કોનું સર્જન છે
*લીઓનાર્દો-દ-વિન્સી*

કઈ ભાષા શીખેલી વ્યક્તિ ગણિત,વિજ્ઞાન અને કમ્પ્યુટરને ઝડપથી સમજી શકે છે અને શીખી શકે છે
*સંસ્કૃત*

'રેડિયો મેટ્રિક ડેટિંગ' પદ્ધતિથી શું જાણવા મળે છે
*પૃથ્વી અને ખડકોની ઉંમર*

8 મે કઈ સાલમાં સત્તાવાર રીતે દ્વિતીય વિશ્વયુદ્ધ પૂરું થયેલું જાહેર થયું
*1945*

ગ્રીનીચ સમય અને ભારતના પ્રમાણિત સમય વચ્ચે કેટલું અંતર છે
*સાડા પાંચ કલાક*

સૌપ્રથમ માઉન્ટ એવરેસ્ટ સર કરનાર તેનસિંગ અને હિલેરી ક્યાંના વતની હતા
*ન્યૂઝીલેન્ડ*

સરોવરોનું શહેર કયું ગણાય છે
*ઉદયપુર*

ગુજરાતના કયા મુખ્યમંત્રી વિમાની અકસ્માતમાં માર્યા ગયા હતા
*બળવંત મહેતા*

અભિનેતા સુપરસ્ટાર 'રાજેશ ખન્ના'નું મૂળ નામ શું હતું
*જતીન ખન્ના*

સ્ટમ્પથી સ્ટમ્પ સુધી ક્રિકેટ પિચની લંબાઈ આશરે કેટલી હોય છે
*વીસ મીટર*

'પ્રભુજી તુમ ચંદન હમ પાની.....' આ ભજનના રચયિતા કોણ છે
*સંત રોહિદાસ*

પથેર પાંચાલી ફિલ્મના નિર્દેશકનું નામ શું છે
*સત્યજિત રે*

ક્રિકેટર સૌરવ ગાંગુલીના પિતાનું નામ શું છે
*ચંડીદાસ*

કોઈપણ જાતના ચિન્હ વગરનો લીલો ધ્વજ કયા દેશનો છે
*લિબિયા*

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના પિતાનું નામ શું છે
*દામોદરદાસ*

ઉત્તરપ્રદેશના કયા સ્થળનું નામ બદલીને છત્રપતિ સાહૂજી નગર કર્યું છે
*અમેઠી*

કયું શહેર મેગ્નિફિશિયન્ટ ડિસ્ટેન્સના નામથી ઓળખાય છે
*ઓક્સફર્ડ*

એશિયાનો સૌથી મોટો પશુમેળો સોનપુરમાં ભરાય છે. તેનું રાજ્ય કયું છે
*બિહાર*

એક વર્ષમાં કેટલા દિવસ હોય છે
*365 દિવસ, 5 કલાક, 48 મિનિટ, 45.51 સેકન્ડ*

પ્રથમ મુસ્લિમ રાજ્યકર્તા કોણ છે
*રઝિયા બેગમ*

1541માં એમેઝોન નદીની શોધ કોણે કરી હતી
*ઓરિલેના*

https://t.me/jnrlgk


💥રણધીર ખાંટ💥
*CURRENT*

*Date:-09/05/2019👇🏻*

ભારતમાં કાયદાના શિક્ષણના પિતામહ ગણાતા વ્યક્તિ જેમનું હાલમાં નિધન થયું
*એન.આર.માધવ મેનન*

મહારાણા પ્રતાપની કેટલામી જન્મજયંતી ઉજવાઈ
*479મી*

પારદર્શક ચૂંટણી માટે માઇક્રોસોફ્ટએ કયા સોફ્ટવેરની જાહેરાત કરી
*ઈલેક્શન ગાર્ડ*

પાકિસ્તાનના ભૂતપૂર્વ ક્રિકેટર શાહિદ આફ્રિદીએ તેની આત્મકથા પ્રસિદ્ધ કરી તેનું નામ
*ગેમ ચેન્જર*

માઈક્રોસોફ્ટએ તેની કઈ બ્લોકચેઇન સેવાઓ શરૂ કરી
*એઝયોર બ્લોકચેઇન સર્વિસીઝ*

જી-7 દેશોની બેઠક ક્યાં શરૂ થઈ
*ફ્રાન્સમાં*
*કેનેડા,ફ્રાન્સ,જર્મની,ઇટલી,જાપાન,યુનાઇટેડ કિંગડમ અને યુનાઇટેડ સ્ટેટ્સ તેના સદસ્યો છે*

એશિયન સ્ક્વોશ ચેમ્પિયનશિપ-2019 ક્યાં યોજાઈ
*મલેશિયા*

આંતરરાષ્ટ્રીય અગ્નિશામક દિવસ ક્યારે મનાવામાં આવે છે
*4 મે*

જીઓ લોજીકલ સર્વે ઓફ ઇન્ડિયા દ્વારા ભૂવૈજ્ઞાનિક ડિસ્પ્લે બોર્ડ ક્યાં સ્થાપિત કરવામાં આવ્યું
*મેઘાલય*

રશિયાના રાષ્ટ્રપતિ પુતિને કયા કાનૂન પર હસ્તાક્ષર કર્યા
*સાર્વભૌમ ઈન્ટરનેટ કાનૂન*
*એટલે કે તેનું ઈન્ટરનેટ નેશનલ નેટવર્ક હશે. દુનિયાના બીજા દેશોના વપરાશકારો તેમાં પ્રવેશી શકશે નહીં*

હાલમાં પ્રાચીન બૌદ્ધ મૂર્તિઓ ક્યાંથી મળી આવી
*તેલંગણા*

વિશ્વભરમાં હિંસાથી થતા મોતના આકલન માટે સિપરી દ્વારા નવી પહેલ કરવામાં આવી છે. સિપરી (SIPRI)નું ફૂલ ફોર્મ શું છે
*સ્ટોકહોમ ઇન્ટરનેશનલ પીસ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ*

*Date:-10/05/2019👇🏻*

કયા એરપોર્ટ પર ભોજન માટે પ્રીઓર્ડર આપી શકાશે જે આ પ્રકારનું દેશનું પ્રથમ એરપોર્ટ બનશે
*મુંબઈનું છત્રપતિ શિવાજી મહારાજ ઇન્ટરનેશનલ એરપોર્ટ*

દુનિયાની પ્રથમ ઝીરો વેસ્ટ કોમર્શિયલ ફ્લાઇટ સર્વિસ કોણે શરૂ કરી
*ઓસ્ટ્રેલિયન એરલાઇન કવાંટાસે*

અમેરિકામાં 2020માં થનારી રાષ્ટ્રપતિની ચૂંટણી કેટલામી હશે
*59મી*

રવીન્દ્રનાથ ટાગોરની કેટલામી જન્મજયંતી મનાવાઈ
*158મી*

દ્વાદશ જ્યોતિર્લિંગ સોમનાથ મંદિરનો કેટલામો પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ શરૂ થયો
*69મો*

ભારતીય ફુટબોલ ટીમના કોચ કોણ બનશે
*ક્રોએશિયાના ઈગોર સ્ટીમાચ*

ઇસ્લામિક સ્ટેટનો વડો જે હાલમાં પાંચ વર્ષ બાદ દુનિયાની સામે આવ્યો
*અબૂ બકર અલ બગદાદી*

https://t.me/jnrlgk


💥રણધીર ખાંટ💥
Forwarded from 📚 જ્ઞાન કી દુનિયા 📚 (༺꧁ 🕯દિપક🕯 ꧂༻)
ભારતના લોકોને 'સ્વરાજ' શબ્દની ભેટ કોણે આપી
દાદાભાઈ નવરોજી

શ્રી વલ્લભભાઈ પટેલ સત્યાગ્રહની કઈ લડતથી પ્રભાવિત થઈને ગાંધીજીના આજીવન અનુયાયી બની રહ્યા
અમદાવાદનો સત્યાગ્રહ

હેવી વોટરનું બીજું નામ શું છે
ડ્યુટેરિયમ

જીગુરાત(ZIGURAT) કઈ સંસ્કૃતિની અજાયબી છે
બેબીલોન

શહેનશાહ અકબરે કયા રાજ્યની રાજકુંવરી સાથે લગ્ન કરેલા
આમેર

સુકૃત સંકીર્તન અને પ્રબંધ ચિંતામણિ ગ્રંથો કયા વંશની માહિતી આપે છે
ચાવડા વંશ

ખારાઘોડા શું છે
સ્થળનું નામ છે.

માનવ સંસ્કૃતિના ઇતિહાસનો આરંભ કયા યુગમાં થયો
પ્રાચીન પાષાણ યુગ

રેનેસા શું છે
નવજાગૃતિ આંદોલન

કયા દેશને લોકશાહીની જનેતા કહે છે
ઇંગ્લેન્ડ

વિશ્વના કયા ભાગમાં વૃક્ષ વિહીન વિશાળ ઘાસના મેદાન આવેલા છે
દક્ષિણ અમેરિકા

એશિયા ખંડમાં સૌથી લાંબી નદી કઈ છે
યાંગત્સે

મરઘી ઈંડાનું સેવન કરે તે પછી ઇંડામાંથી બચ્ચાં કેટલા અઠવાડિયામાં બહાર આવે છે
ત્રણ

સર્પગંધામાંથી શું મળી આવે છે
રીસ્પીન

કયા વિજ્ઞાનીએ પ્રવાહી ઇંધણનો ઉપયોગ કરીને રોકેટનો સર્વપ્રથમ અવકાશમાં છોડી બતાવ્યું
રોબર્ટ એચ.ગોડાર્ડ

ઈન્સા (INSA) શું છે
સાયન્સ એકેડેમી

ભારતમાં સૌપ્રથમ મ્યુચ્યુઅલ ફંડ કોણે શરૂ કર્યું
યુ.ટી.આઈ.

ભારતે સૌપ્રથમ માનવ વિકાસ રિપોર્ટ કયા વર્ષે બહાર પાડ્યો
એપ્રિલ 2001

સિંધુ સંસ્કૃતિના પ્રાપ્ત લખાણો કઈ લિપિમાં છે
હજી લિપિ ઓળખાઈ નથી.

દિલ્હી સલતનતની સ્થાપના કોણે કરી હતી
કુતુબુદ્દીન ઐબક

હૈદરાબાદ કઈ નદીના કિનારે આવેલું છે
મૂસી

દક્ષિણ ભારતની સૌથી લાંબી નદી કઈ છે
ગોદાવરી

કુમાર સુશાન કયા રાજ્ય સાથે સંકળાયેલા હતા
મગધ

ઉપરના પ્રશ્નો અગાઉની પરીક્ષામાં પુછાય ગયેલ છે.



💥રણધીર ખાંટ💥
*સામાન્ય જ્ઞાન*

હાલના પાટણની પશ્ચિમે આવેલું કયું ગામ જે 'અણહિલવાડ'નું અપભ્રંશ થયેલું નામ છે
*અનાવાડા*

વનરાજ ચાવડાએ કઈ નદીના કિનારે અણહિલવાડ પાટણ વસાવ્યું હતું
*સરસ્વતી નદી કિનારે*

શાહબુદ્દીન ઘોરીની સેનાને યુદ્ધમાં કઈ વિરાંગણા રાણીએ હાર આપી હતી
*રાણી નાઈકીદેવી*

કયા કાળમાં અહમદશાહે ઇ.સ.1411માં અમદાવાદ શહેર વસાવ્યું
*સલ્તનતકાળ*

વનસ્પતિની વિવિધતાની દ્રષ્ટિએ વિશ્વમાં ભારતનું સ્થાન
*દસમું*

કઈ નદીના મુખત્રિકોણમાં બનેલું જંગલ 'સુંદરવન' તરીકે જાણીતું બન્યું છે
*ગંગા*

કયા વૃક્ષના લાકડામાંથી હોડી કે સ્ટીમરો બને છે
*સુંદરી*

કયા વૃક્ષોમાંથી કાથો બનાવામાં આવે છે
*ખેર*

ઘુડખરને અન્ય કયા નામે ઓળખવામાં આવે છે
*જંગલી ગધેડા*

લંગુર, ગિબન અને હુલોક કયા પ્રાણીની જાતિઓ છે
*વાંદરાની*

અદાલતોમાં સૌથી નીચલી અદાલત
*તાલુકા અદાલત*

તાલુકા અદાલતને શું કહેવામાં આવે છે
*ટ્રાયલ કોર્ટ*

ગુજરાત રાજ્યની વડી અદાલતની સ્થાપના ક્યારે થઈ હતી
*1960*

વડી અદાલતને અન્ય શું કહેવામાં આવે છે
*નજીરી અદાલત અથવા Court of Records*

દરેક જિલ્લામાં કઈ અદાલત હોય છે
*ફોજદારી અદાલત*

બાબરે દિલ્હી ઉપર આક્રમણ ક્યારે કર્યું હતું
*1526માં*

ઇ.સ.1527માં બાબર અને ચિતોડના વીર યોદ્ધા રાણા સાંગા વચ્ચે કયા મેદાનમાં લડાઈ થઈ હતી
*કાનવાના મેદાનમાં*

ઇતિહાસમાં સુધારક શાસકના રૂપમાં કયા મુઘલ શાસકને યાદ કરવામાં આવે છે
*શેરશાહ*

અકબરનો ઉછેર કોણે કર્યો હતો
*બહેરામખાને*

જહાંગીરનું મૂળ નામ શું હતું
*સલીમ*

અકબર દર કયા વારે સિક્રીના ઈબાદતખાનામાં ધર્મસભા ભરતો
*શુક્રવારે*

ભારતમાં બાજરીનું સૌથી વધુ ઉત્પાદન કયા રાજયમાં થાય છે
*રાજસ્થાન*

ભારતના કયા રાજ્યને 'ઘઉંનો ભંડાર' કહે છે
*પંજાબ*

ભારતમાં ચાનું સૌથી વધુ ઉત્પાદન ક્યાં થાય છે
*અસમ*

ઇન્દિરા નહેરની લંબાઈ કેટલી છે
*9425 કિમી.*

ભારતમાં પહેલી સુતરાઉ કાપડની મીલ ક્યારે અને ક્યાં શરૂ થઈ હતી
*ઇ.સ.1818માં ફોર્ટ ગ્લોસ્ટ (કોલકાતા)માં*

વર્તમાનપત્રમાં વપરાતો કાગળ ક્યાં બને છે
*મધ્યપ્રદેશના નેપાનગરમાં*

ચલણી નોટો બનાવવાનો કાગળ ક્યાં બને છે
*હોશંગાબાદ અને દેવાસમાં*

જહાંગીરનો અર્થ શું થાય
*દુનિયાને જીતનાર*

રસખાનના ગુરુ કોણ હતા
*વૈષ્ણવ આચાર્ય વિઠ્ઠલનાથજી*

દ્વારકાધીશ મંદિરનું સ્થાપત્ય કઈ સદીનું છે
*તેરમી*

દ્વારકાધીશ મંદિરનો ઘુમ્મટ કેટલા સ્તંભો પર ઉભો છે
*60*

મોઢેરાના સૂર્ય મંદિરની છતને કેટલા થાંભલાઓનો આધાર આપવામાં આવ્યો છે
*આઠ*

અમદાવાદના લાલ દરવાજે આવેલી સિદીસૈયદની જાળી સિદીસૈયદ દ્વારા બનાવામાં આવી હતી. સિદીસૈયદ કોણ હતો
*શમસુદ્દીન મુઝફરશાહ ત્રીજાનો સૈનિક*

ભારતમાં બનેલી પહેલી મસ્જિદ કઈ હતી
*ઢાઇ દિન કા ઝોંપડા જે હાલ દિલ્લીમાં આવેલી છે*

તુંજાવરનું રાજેશ્વર કે બૃહદેશ્વર મંદિર કોણે બંધાવ્યું હતું
*રાજરાજ*
*દ્રવિડ ચૌલ સ્થાપત્યકલા શૈલીનો ઉત્કૃષ્ટ નમૂનો છે*

બુલંદ દરવાજાની ઊંચાઈ કેટલી છે
*53 મીટર*

કાશ્મીરમાં આવેલા દલસરોવરમાં નૌકાઘર જોવા મળે છે. આ નૌકાઘર એટલે
*શિકારા*

કયા રાજ્યનો કુનીનો મેળો જાણીતો છે
*ઉત્તરપ્રદેશ*

ઓજપાલી નૃત્ય કયા રાજ્યનું છે
*અસમ*

ચૈતન્ય મહાપ્રભુનો જન્મ કયાં અને ક્યારે થયો હતો
*બંગાળમાં ઇ.સ. 1485માં નવદીપ (નદીયા)માં*

ગુરુ નાનકનો જન્મ
*ઇ.સ.1469માં પંજાબના લાહોર નજીક તલવંડી ગામમાં*

"પક્ષાપક્ષી ત્યાં નહીં પરમેશ્વર, સમદ્રષ્ટિને સર્વ સમાન." કોણે કહ્યું છે
*નરસિંહ મહેતા*

રૈદાસના માતા પિતાનું નામ શું હતું
*માતા ધુરવિનિયા અને પિતા રઘુ*

અમેરિકા ખંડના શોધક
*ક્રિસ્ટોફર કોલંબસ*

અમેરિકા નામ કોના નામે પડ્યું છે
*ઈટાલીના અમેરિગો વેસ્પૂચીના નામે*

અમેરિકા ખંડના મૂળનિવાસી તરીકે કઈ જાતિ ગણાય છે
*રેડ-ઇન્ડિયન*

એસ્બેસ્ટોસ ખનિજના ઉત્પાદનમાં વિશ્વમાં પ્રથમ સ્થાને કયો દેશ છે
*કેનેડા*

એમેઝોન નદી કેટલી લંબાઈ ધરાવે છે
*4827 કિમી.*

પંપાઝ મેદાનોનું કયું ઘાસ જાણીતું છે
*આલ્ફાલ્ફા*

એનાકોન્ડા નામનો અજાયબ અજગર ક્યાં જોવા મળે છે
*બ્રાઝિલ*

ઉત્તર ધ્રુવ પર સૌપ્રથમ પગ મૂકનાર મૂળ ભારતીય નારી
*પ્રીતિ સેનગુપ્તા*

https://t.me/jnrlgk


💥રણધીર ખાંટ💥
*સામાન્ય જ્ઞાન*

ઋગ્વેદમાં એક હજારથી વધુ ઋચાઓ આવેલી છે.ઋચાઓના સમૂહને શું કહેવાય છે
*સૂકત*

યુદ્ધના દેવતા કોણ છે
*ઇન્દ્ર*

હાલના પંજાબની આજુબાજુનો પ્રદેશ પ્રાચીન સમયમાં કયા નામથી ઓળખાતો હતો
*સપ્તસિંધુ*

ગુજરાતનો મોટા ભાગનો વિસ્તાર કયા કટિબંધમાં આવેલો છે
*ઉષ્ણકટિબંધ*

દીવાસળીની પેટી કયા વૃક્ષના લાકડામાંથી બને છે
*શિમળાના*

કયા વૃક્ષના લાકડાને લાંબા સમય સુધી ઉધઈ લાગતી નથી
*સાલના*

દરિયાના પાણીના શુદ્ધિકરણમાં કયું ખનિજ વપરાય છે
*ડોલોમાઈટ*

શૃંગારની ચીજવસ્તુઓની બનાવટમાં કયું ખનિજ વપરાય છે
*અકીક*

સ્ટોરેજ બેટરી અને ઝિંક ઓક્સાઇડની બનાવટમાં કયું ખનિજ વપરાય છે
*સીસું*

ગુજરાતમાં બાજરીનું સૌથી વધુ ઉત્પાદન કયા જિલ્લામાં થાય છે
*બનાસકાંઠા*

ટાઇલ્સનો ઉદ્યોગ ગુજરાતમાં ક્યાં વિકસ્યો છે
*મોરબી*

પહાડી વિસ્તારોમાં કયા પ્રકારના રેલમાર્ગનો ઉપયોગ વધુ થાય છે
*નૅરોગેજ*

બોધિગયા એટલે આજનું
*બિહાર*

ગુજરાતમાં તહેવારોની શરૂઆત ક્યારથી થાય છે
*અખાત્રીજ*

મગધ એટલે આજનું
*બિહાર*

ઓડિશાનું પ્રાચીન નામ
*કલિંગ*

પ્રયાગ એટલે હાલનું
*અલાહાબાદ*

અયોધ્યાનું પ્રાચીન નામ
*સાકેત*

ચંદ્રગુપ્ત પહેલાના લગ્ન કોનીક સાથે થયા હતા
*લિચ્છવી જાતિની રાજકન્યા કુમારદેવી સાથે*

પેગ્વિન ભૂમિ તરીકે કયા ખંડને ઓળખવામાં આવે છે
*એન્ટાર્કટિકા ખંડ*

એન્ટાર્કટિકા ખંડમાં પ્રવેશનાર પ્રથમ વ્યક્તિ
*ઇ.સ.1772માં ,કેપ્ટન જેમ્સ કૂક*

સૌપ્રથમ દક્ષિણ ધ્રુવ સુધી પહોંચનાર વ્યક્તિ
*રોનાલ્ડ એમુન્ડસન(નોર્વે)*

ઓસ્ટ્રેલિયાનો શોધક
*કેપ્ટન જેમ્સ કૂક*

ઓસ્ટ્રેલિયા તેવું નામ આપનાર
*ફ્લિન્ડર્સ*

વિશ્વની સૌથી મોટી સીસાની ખાણ
*બ્રોકન હિલ*

https://t.me/jnrlgk


💥રણધીર ખાંટ💥