સામાન્ય જ્ઞાન
1.47K subscribers
243 photos
1 video
7 files
593 links
સામાન્ય જ્ઞાન
Download Telegram
*◆કેટલાક મહત્વપૂર્ણ હાડકાં◆*

*સ્થાન અને અસ્થિનું નામ*


*કાનમાં*મૈલિયસ (હથોડી),ઇન્કસ (એરણ),સ્ટેપ્સ (પેગડું)

*ઉપરી બાહુ (ખભાથી કોણી)માં*હ્યુમરસ

*અગ્રબાહુ*રેડિયો અલના

*કલાઈ*કાર્પલ્સ

*હથેળી*મેટા કાર્પલ્સ

*સાંથળ(જાંઘ)*ફીમર

*પિંડી*ટિબિયો-ફિબુલા

*ઘૂંટણ*પટેલા ટાર્સલ્સ

*તાળવું*મેટા ટાર્સલ્સ
https://t.me/jnrlgk

💥💥
Yuvirajsinh Jadeja:
https://telegram.me/gyansarthi
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
*સર્વે મિત્રોને મારા જય માતાજી*
*🙏મિત્રો તાજેતરમાં જે સિલેબસ પ્રકાશિત થયેલા..જી.પી.એસ.સી.વર્ગ - ૧ અને વર્ગ - ર ની પ્રાથમિક પરીક્ષા.*
*🙏મારો પ્રયાસ એ જ રહશે કે જે આપ લોકોને સામાન્ય પ્રાઇવેટ પબ્લિકેશન પુસ્તકોમાંથી પ્રાપ્ત નથી થતું તે વધારાને વધારે આપ લોકો સુધી પહોંચાડવાના પ્રયત્નો કરીશ.*
*🎯આજનો ટોપિક સમામાન્ય અભ્યાસ - ૧* *(ક) ઇતિહાસઃ*
🎯🔰2. વૈદિક સમય : જૈન ધર્મ,બૌધ્ધ ધર્મ
*યુવરાજસિંહ જાડેજા ગોંડલ (યુયુત્સુ) ૯૦૯૯૪૦૯૭૨૩*
https://telegram.me/gyansarthi
🕉🔯🕉♊️🛐🕎
*જૈન ધર્મ*

*જૈન ધર્મની સભાઓ*

*(1)પ્રથમ સભા*
સમય : ઇ.પૂ.298
સ્થળ : પાટલીપુત્ર
શાસક : ચંદ્રગુપ્ત મૌર્ય
અધ્યક્ષ : સ્થુલીભદ્ર
કાર્ય : શ્વેતાંબર-દિગંબર ફાંટા પડ્યા, જૈનધર્મ ગ્રંથોની મૌખિક રચના થઈ

*(2)બીજી સભા*
સમય : ઇ.સ.512
સ્થળ: વલ્લભી
શાસક : ધ્રુવસેન-1
અધ્યક્ષ : દેવાર્ધિ-શ્રમાશ્રવણ
કાર્ય : જૈનધર્મ ગ્રંથો લિપિબદ્ધ થયા


*બૌદ્ધ ધર્મ પરિષદો*

*1.પ્રથમ પરિષદ*

સમય : ઇ.પૂ.483
સ્થળ : રાજગૃહી
અધ્યક્ષ : મહાકશ્યપ
શાસક : અજાતશત્રુ
કાર્ય : સુતપિટક અને વિનયપિટકની રચના

*2.બીજી પરિષદ*

સમય : ઇ.પૂ.383
સ્થળ : વૈશાલી
અધ્યક્ષ : સર્વકામિની
શાસક : કાલાશોક
કાર્ય : સ્થાવરવાદી, મહાસંધિક બે પંથો પડ્યા

*3.ત્રીજી પરિષદ*

સમય : ઇ.પૂ.251
સ્થળ : પાટલીપુત્ર
અધ્યક્ષ : માંગલી પુત્તીસ
શાસક : અશોક
કાર્ય : અભિધમપિટકની રચના,બંને પંથો રદ થયા

*4.ચોથી પરિષદ*

સમય : 1 સદી ઇ.સ.
સ્થળ : કુંડળવન
અધ્યક્ષ : વસુમિત્ર (કાશ્મીર)
શાસક : કનિષ્ક અશ્વઘોષ
કાર્ય : હિનયાન,મહાયાન બે ફાંટા પડ્યા


💥રણધીર ખાંટ💥

*જગતના મુખ્ય ધર્મો*

*1.હિંદુ ધર્મ*
ઉદગમ સ્થળ:ભારત
ધર્મગ્રંથ: મહાભારત,ગીતા,રામાયણ
ધર્મસ્થાન: મંદિર
ધર્મચિહ્ન: ઓમ (ૐ),સ્વસ્તિક

*2.ઈસ્લામ*
સ્થાપક: હજરત મહમ્મદ પયગંબર
ઉદગમ સ્થળ: મક્કા
ધર્મસ્થાન : મસ્જિદ
ધર્મચિહ્ન : બીજનો ચંદ્ર અને તારો
ધર્મગ્રંથ : કુરાન (કુરાને શરીફ)
786 નો અર્થ : 'પરમ કૃપાળુ પરમાત્માના નામે'

*3.ખ્રિસ્તી ધર્મ*
સ્થાપક : ઈસુ ખ્રિસ્ત
ઉદગમ સ્થળ : જેરુસલેમ (ઈઝરાયેલ)
ધર્મગ્રંથ : બાઇબલ
ધર્મચિહ્ન : વધસ્તંભ
ધર્મસ્થાન : ચર્ચ (દેવળ)

*4.જૈન ધર્મ*
સ્થાપક : વર્ધમાન મહાવીર
ધર્મગ્રંથ : આગમ, કલ્પસૂત્ર
ધર્મસ્થાન : દેરાસર,અપાસરો
ધર્મચિહ્ન: ત્રિરત્ન,હાથી,તારો, કળશ

*5.કોન્ફ્યુશિયસ ધર્મ*
સ્થાપક : કુંગ ફુત્સે
ઉદગમ સ્થળ : શાંતુંગ
ધર્મગ્રંથ : ક્લાસિક્સ
મુખ્ય દેશ : ચીન

*6.તાઓ ધર્મ*
સ્થાપક : સંત લાઓત્સે
મુખ્ય દેશ : ચીન

*7.શિન્તો ધર્મ*
સ્થાપક : અજ્ઞાત
મુખ્ય દેશ : જાપાન
ધર્મ ગ્રંથ : કોજિકી, નિહોનગી

*8.બૌદ્ધ ધર્મ*
સ્થાપક : ગૌતમ બુદ્ધ
ધર્મગ્રંથ : ત્રિપિટક
ધર્મચિહ્ન : કમળ,હાથી
ધર્મસ્થાન : વિહાર
ત્રણ અંગ : બુદ્ધ, ધર્મ અને સંઘ

*9.જરથોસ્તી ધર્મ*
સ્થાપક : અષો જરથુષ્ટ
ધર્મગ્રંથ : ઝંદ અવેસ્તા
ધર્મગુરુ : મોબેદ, દસ્તુર
ધર્મસ્થાન : અગિયારી
ધર્મચિહ્ન: અગ્નિ
મુખ્ય દેવ : અહૂરમઝદ

*10.યહૂદી ધર્મ*
સ્થાપક : મોઝિઝ
ધર્મગ્રંથ : જૂનો કરાર,તોરાહ
ધર્મગુરુ : રબી
ધર્મસ્થાન : સીનેગોગ
ધર્મચિહ્ન : છ ખુણિયો તારો

*11.શીખ ધર્મ*
સ્થાપક : ગુરુ નાનક
ઉદગમ સ્થળ : પંજાબ (ભારત)
ધર્મગ્રંથ : ગ્રંથ સાહિબ
ધર્મસ્થાન : ગુરુદ્વારા


💥રણધીર ખાંટ💥.
https://telegram.me/gyansarthi
ડૉ.એ.પી.જે.અબ્દુલ કલામને ભારતરત્ન એવોર્ડ ક્યારે મળ્યો હતો
*1997*

ભૂતપૂર્વ વડાપ્રધાન ચરણસિંહની સમાધિના સ્થળનું નામ શું છે
*કિસાનઘાટ*

ઉદયપુરમાં પહાડોની વચ્ચે આવેલું સરોવર કયું છે
*પિઘોલા*

જાવા ટાપુ કયા સમુદ્રમાં છે
*હિંદ મહાસાગર*

લિબિયાની રાજધાનીનું નામ શું છે
*ટ્રિપોલી*

સફેદ હાથીઓની ભૂમિ તરીકે ઓળખાતો પ્રદેશ કયો
*થાઈલેન્ડ*

ચાંગી એરપોર્ટ ક્યાં આવેલું છે
*સિંગાપુર*

અફઘાનિસ્તાનની પાર્લામેન્ટનું નામ શું છે
*શોરા*

મોંટાવીડિયો બંદર કયા દેશમાં છે
*ઉરુગ્વે*

કયા પ્રાણીના મુખને 'શશાંક' કહે છે
*સસલું*

મોહન,ગોપાલ,ગોવર્ધન, ગિરધર,શામળ,માધવ,નટવર,ઠાકોર આવાં નામો ભગવાન શ્રી કૃષ્ણને કોણે આપ્યા
*મીરાંબાઈ*

'એડ્સન એરાન્ટેસ ડો નાસ્કીમેટે' કયા મહાન રમતવીરનું નામ છે
*પેલે*

હિમશિલાનો કેટલામો ભાગ પૃથ્વીની સપાટી પર દેખાય છે
*1/10*

શ્રીમદ ભગવદ્દ ગીતામાં કોને માત્ર એક જ શ્લોક બોલવાનો મોકો મળ્યો
*ધૃતરાષ્ટ્ર*

'ગેલેલિયો' અને 'મેકેયાવેલી' જેવાં યશસ્વી નામો કયા દેશ સાથે સંકળાયેલા છે
*ઈટાલી*

ઓરિસ્સા કયા જુના નામથી જાણીતું છે
*કલિંગા*

ચંદ્રકાન્ત બક્ષી,શિવકુમાર જોશી તથા મધુરાય જેવા લેખકોનું મૂળ શહેર કયું
*કોલકાતા*

https://t.me/jnrlgk


💥રણધીર ખાંટ💥
*CURRENT*

*Date:-16/04/2019👇🏻*

રાજકોટમાં કયા બ્રિજનું જનતા દ્વારા લોકાર્પણ કરવામાં આવ્યું
*મવડી બ્રિજ*

ભારતે કઈ સ્વદેશી સબ સોનિક ક્રુઝ મિસાઈલનું ઓડિશાના ચાંદીપુરમાં સફળ પરીક્ષણ કર્યું
*નિર્ભય*

NIDના નવા ડાયરેક્ટર
*પ્રવીણ નાહર*

ચીને પાણી,જમીન પર ચાલનારું દુનિયાનું પહેલું ફાઈટર ડ્રોન બનાવ્યું તેનું નામ શું
*મરિન લિઝાર્ડ*

*Date:-17/04/2019👇🏻*

ઈરાક યુદ્ધમાં હિંસા જોઈને નર્સમાંથી જૈન સાધ્વી બનનાર પ્રથમ અમેરિકી મહિલા કોણ બની
*ટેમી હર્બેસ્ટર*

સંયુક્ત રાષ્ટ્ર સંગઠનના મહાસચિવ
*એન્ટોનિયો ગુટેરસ*

સૌર ઊર્જા ઉત્પાદનમાં દેશમાં ગુજરાતનો ક્રમ
*છઠ્ઠો*
*2018માં ત્રીજો ક્રમ હતો*

ભારતની પ્રથમ રેલવે સ્ટેશન માસ્તર બનનારી મહિલા કોણ
*ત્રિવેશ કુમારી શર્મા*

હાલમાં ભારતીય સેનામાં કઈ હોવિત્ઝર તોપ સામેલ કરવામાં આવી
*ધનુષ*

*મલેશિયા ઓપન બેડમિન્ટન ટુર્નામેન્ટ-2019ના વિજેતા👇🏻*
મેન સિંગલ્સલીન ડેન (ચીન)
વિમેન્સ સિંગલ્સતાઈ તજુ યિંગ(તાઈવાન)
મેન્સ ડબલ્સલી જુન્હુઈ અને લિઉ યુચન (ચીન)
વિમેન્સ ડબલ્સચેન કિંગચેન અને જિયા યિફાન (ચીન)
1937થી રમાતી મલેશિયા ઓપન બેડમિન્ટન ટુર્નામેન્ટ શ્રેણીને મલેશિયા સુપર સિરીઝ પણ કહેવાય છે.

*મલ્ટી સ્પોર્ટ્સ એવોર્ડ👇🏻*
નિરજ ચોપડાસ્પોર્ટ્સ પર્સન (પુરુષ) ઓફ ધ યર
પી.વી.સિન્ધુસ્પોર્ટ્સ પર્સન (મહિલા) ઓફ ધ યર

જર્મનીના આચેનમાં 14મી ગ્લોબલ સ્લેગ કોન્ફરન્સમાં ગ્લોબલ સ્લેગ કંપની ઓફ ધ યર પુરસ્કાર કઈ કંપનીએ જીત્યો
*તાતા સ્ટીલ*

વિશ્વમાં સૌથી વધુ 73 વર્ષની ઉંમરે પ્રોફેશનલ ફૂટબોલ રમવાનું બહુમાન કોણે મેળવ્યું
*ઈઝરાયેલના ઈસાક હાઈકે*

કન્ફેડરેશન ઓફ ઇન્ડિયન ઈન્ડસ્ટ્રીના નવા અધ્યક્ષ તરીકે કોની નિયુક્તિ થઈ
*વિક્રમ કિર્લોસ્કર*

LICના નવા મેનેજિંગ ડાયરેક્ટર તરીકે કોની નિયુક્તિ થઈ
*વિપીન આનંદ*

બોમ્બે ઉચ્ચ ન્યાયલયના મુખ્ય ન્યાયાધીશ તરીકે કોણે શપથ ગ્રહણ કર્યા
*રાજસ્થાનના મુખ્ય ન્યાયાધીશ જસ્ટિસ પ્રદિપ નન્દજોગ*

કેરળમાં ભીષણ પૂર માટે એમિક્સ ક્યૂરી (ન્યાયમિત્ર) તરીકે કેરળ ઉચ્ચ ન્યાયાલય દ્વારા કોની નિયુક્તિ કરવામાં આવી
*જેકબ પી.એલેક્સ*

વિશ્વ બેન્કના મત મુજબ નાણાંકીય વર્ષ 2019-20માં ભારતીય અર્થવ્યવસ્થાનો વિકાસદર કેટલો રહેશે
*7.5%*

અમેરિકાએ ઈરાનના કયા સંગઠનને આતંકવાદી સંગઠન ઘોષિત કર્યું
*ઈસ્લામિક રિવોલ્યુશનરી ગાર્ડ કોર્પ્સને*
*ઈરાનની સશસ્ત્ર દળની શાખા છે*
*તેની સ્થાપના 1979માં આયોતોલ્લા ખોમેનીએ કરી હતી*

આફ્રિકન લાયન-2019 યુદ્ધ અભ્યાસનું આયોજન કયા બે દેશો વચ્ચે થયું
*અમેરિકા અને મોરોક્કો*
*મોરોક્કોની રાજધાની રબાત છે*
*મોરોક્કો 1966માં સ્વતંત્ર થયો હતો*

ભારત અને શ્રીલંકા વચ્ચે મિત્ર શક્તિ યુદ્ધ અભ્યાસ ક્યાં યોજાયો
*શ્રીલંકાના દિયાતલાવામાં*
*આ યુદ્ધ અભ્યાસમાં ભારત તરફથી બિહાર રેજીમેન્ટે ભાગ લીધો*

15 વર્ષની વયે 'આઈ દેસા, આઈ માટી' નાટકની રચના કરનાર ઓરિસ્સાના થિયેટર કલાકાર જેમનું હાલમાં નિધન થયું
*કાર્તિકચંદ્ર રાથ*

મલયાલમ ફિલ્મોમાં અનેક અભિનેત્રીઓ માટે ડબિંગ કરનાર જાણીતા ડબિંગ આર્ટિસ્ટ જેમનું હાલમાં નિધન થયું
*સી.આર.આનંદવલ્લીનું*

જેનેટિક કોડમાં વિશિષ્ટ સંશોધન અને ઔષધીય અભ્યાસ બદલ વર્ષ-2002માં નોબલ પુરસ્કારથી સન્માનિત દક્ષિણ આફ્રિકાના બાયોલોજિસ્ટ જેમનું હાલમાં નિધન થયું
*સિડની બ્રેનર*

હિટ વેવના પ્રકોપથી લોકોમ સ્વાસ્થ્ય બચાવવા માટે કયા દેશમાં ગ્લોબલ કુલિંગ કોઅલિશનને લોન્ચ કરવામાં આવ્યું
*ડેન્માર્ક*

વિશ્વ બેન્કના અધ્યક્ષ
*ડેવિડ મલ્પસે*

https://t.me/jnrlgk


💥રણધીર ખાંટ💥
*CURRENT*

*Date:-19/04/2019👇🏻*

પેરુના પૂર્વ રાષ્ટ્રપતિ જેમને ભ્રષ્ટાચાર કેસમાં ધરપકડના ડરથી આત્મહત્યા કરી
*એલન ગાર્સીયા*

ગુજરાતમાં કઈ કંપની 4795 કરોડના ખર્ચે 551 કુવાઓનું ડ્રિલિંગ કરશે
*ONGC*

વિશ્વમાં અનાજનું ઉત્પાદન કરતા દેશોમાં ભારતનો ક્રમ કયો છે
*બીજો*

બજરંગ પુનિયા કેટલા કિલોગ્રામ વજન વર્ગમાં ફરી નંબર વન રેસલર બન્યો
*65 કિલોગ્રામ*

વિશ્વ પ્રેસ સ્વતંત્રતા સુચકાંક-2019માં 180 દેશોની યાદીમાં ભારતનું સ્થાન
*140 મું*
*નોર્વે ટોચ પર*

વિશ્વનું પ્રથમ હનુમાનચાલીસાથી ધ્યાનનું કેન્દ્ર ક્યાં બન્યું
*ઉજ્જૈન*

કયા દેશે બાલ્ટીક સમુદ્રમાં વિન્ડ ફાર્મ તૈયાર કર્યું
*જર્મની*

*Date:-20/04/2019👇🏻*

'મૈત્રી ભાવનું પવિત્ર ઝરણું' ગીતના રચયિતા અને જૈન ધર્મને વિદેશમાં લઈ જનારા જેમનું હાલમાં નિધન થયું
*ચિત્રભાનું*
*જન્મ:-1922માં રાજસ્થાનમાં*
*પિતા:-છોગાલાલજી માતા:-ચુનીબાઈ*
*ગુરુદેવના નામે જાણીતા હતા*

ચિથીરાઈ મહોત્સવ ક્યાં શરૂ થયો
*મીનાક્ષી મંદિર (મદુરાઈ)*

નાસાની અંતરિક્ષ યાત્રી મહિલા જે અંતરિક્ષમાં વધારે સમય રહેનારી મહિલા બનશે
*ક્રિસ્ટિના કોચના*
*328 દિવસ રહેશે*
*મહિલા અંતરિક્ષ યાત્રી પૈગીના નામે 288 દિવસનો રેકોર્ડ તોડશે*

*Date:-21/04/2019👇🏻*

ટેનિસ સુપરમોમના નામથી પ્રખ્યાત મહિલા જેમનું હાલમાં નિધન થયું
*મેગી અમૃતરાજ*

મહંત સ્વામીના હસ્તે BAPSના મંદીરનો શિલાન્યાસ ક્યાં થયો
*અબુધાબીમાં*

ટાઇમની 100 સૌથી પ્રભાવશાળી લોકોની યાદીમાં કેટલા ભારતીયોનો સમાવેશ થાય છે
*ત્રણ*
*મુકેશ અંબાણી, વકીલ અરુંધતી કાતજુ અને મેનકા ગુરુસ્વામી*

મુંબઈના મડગાંવ ડોકમાં કયા ગાઈડેડ મિસાઈલ ડિસ્ટ્રોયર જહાજનું લોન્ચિંગ કરવામાં આવ્યું
*INS ઈમ્ફાલ*
*ભારતીય નેવીના ડિરેકટોરેટ ઓફ નેવલ દ્વારા ડિઝાઇન તૈયાર કરાઇ*
*પ્રોજેક્ટ 15B હેઠળ નિર્મિત ત્રીજું જહાજ*
*લંબાઈ:-163 મીટર*
*બીમ:-17.4 મીટર*
*વજન:-3037 ટન*
*વિસ્થાપન:-7300 ટન*
*સ્પીડ:-30 નોટિકલ માઈલ*

UN રિપોર્ટ અનુસાર કઈ ભારતીય દુર્ઘટનાને 20મી સદીની સૌથી મોટી ઔદ્યોગિક દુર્ઘટનામાંની એક ગણવામાં આવી છે
*1984ની ભોપાલ ગેસ દુર્ઘટના*

હાલમાં ડ્વેન વેડે નિવૃત્તિની જાહેરાત કરી. તે કઈ રમતનો ખેલાડી છે
*બાસ્કેટબોલ*

22મી એપ્રિલે કયો દિવસ ઉજવવામાં આવે છે
*અર્થ ડે (ધરતી દિવસ)*
*2019માં 49માં અર્થ ડેની ઉજવણી*
*આ વખતની થીમ:-'પ્રોટેક્ટ અવર સ્પીશીઝ (પ્રજાતિઓનું રક્ષણ કરો)*

https://t.me/jnrlgk


💥રણધીર ખાંટ💥
Forwarded from Daily gk power
Forwarded from Daily gk power
Forwarded from Daily gk power
Forwarded from Daily gk power
Forwarded from Daily gk power
Forwarded from Daily gk power
Forwarded from Daily gk power
Forwarded from Daily gk power
Forwarded from Daily gk power
Forwarded from Daily gk power
Forwarded from Daily gk power
Forwarded from Daily gk power
ચંદ્રગુપ્ત મૌર્યનું ઉપનામ
*મુક્તિદાતા*

બિન્દુસારનું ઉપનામ
*અમિત્ર ઘાતક*

અશોક રાજાનું ઉપનામ
*દેવનામ પ્રિય કે પ્રિયદર્શી*

ચંદ્રગુપ્ત બીજાએ ધારણ કરેલ બિરુદ
*શકારી અને સાહસાંક*

ભારતના નેપોલિયન
*સમુદ્રગુપ્ત*

કુમારગુપ્તનું ઉપનામ
*મહેન્દ્રાદિત્ય*

ભારતીય આઈન્સ્ટાઈનની ઉપાધિ
*નાગાર્જુન*

ધર્માદિત્યનું બિરુદ ધારણ કરનાર
*શીલાદિત્ય પહેલો અને ધર્મરાજ*

ધ્રુવસેન બીજાનું ઉપનામ
*બાલાદિત્ય*

ધરસેન ચોથાએ ધારણ કરેલા બિરુદ
*પરમ ભટ્ટારક*
*મહારાજાધિરાજ*
*પરમેશ્વર*

https://t.me/jnrlgk


💥💥
. સામાન્ય જ્ઞાન કસોટી



આસામમાં ભારતનો સૌથી લાંબો રેલવે પુલ બોગીવીલ પુલ કઈ નદી પર બનાવવામાં આવેલો છે
બ્રહ્મપુત્રા

વર્લ્ડ ચેમ્પિયનશિપમાં છ ગોલ્ડ મેડલ જીતનાર વિશ્વની સૌપ્રથમ મહિલા બોક્સર કોણ છે
એમ.સી.મેરિકોમ

ભારતમાં સિમેન્ટનું સૌપ્રથમ કારખાનું 1904માં ક્યાં સ્થાપવામાં આવ્યું હતું
ચેન્નઈ

જાપાનનો પ્રતિષ્ઠિત એવોર્ડ "ફુકુઓકા પ્રાઈઝ-2018" જીતનાર કઈ ભારતીય મહિલા લોકગાયિક છે
તીજનબાઈ


કયો મોગલ રાજા ગુજરાતને 'હિંદનું આભૂષણ' માનતો હતો
ઔરંગઝેબ

ભારત સંચાર નિગમ લિમિટેડે કઈ ભારતીય મહિલા ખેલાડીને બ્રાન્ડ એમ્બેસેડર બનાવી છે
મેરિકોમ

સોનલ માનસિંહ કયા નૃત્ય સાથે સંકળાયેલ છે
કથ્થક

ગુજરાતના કયા ઐતિહાસિક શહેરમાં સંગીત સમ્રાટ તાનસેનની દીપક રાગની દાહને સંગીત દ્વારા શમાવવામાં આવી
વડનગર


ભગવાન શ્રી કૃષ્ણના દેહત્યાગ થયાની માન્યતા ધરાવતું સ્થળ ભલકાતીર્થ કયા જિલ્લામાં આવેલું છે
ગીર સોમનાથ

પોચમપલ્લી સાડી કયા રાજ્યમાં વણાય છે
તેલંગણા

ચંદ્રકાન્ત શેઠે 'તપસ્વી સારસ્વત' તરીકે કોને ઓળખાવ્યા છે
કે.કા.શાસ્ત્રી

ભારતીય અવકાશ સંશોધનના પિતા તરીકે કયા વૈજ્ઞાનિક ઓળખાય છે
ડૉ.વિક્રમ સારાભાઈ


15 જાન્યુઆરી થી 4 માર્ચ 2019 દરમ્યાન કયા સ્થળે કુંભમેળાનું આયોજન કરવામાં આવ્યું છે
પ્રયાગરાજ

યુરોપિયન ટુરમાં 'રૂકી ઓફ ધ યર એવોર્ડ' જીતનાર પ્રથમ ભારતીય ગોલ્ફર કોણ છે
શુભાંકાર શર્મા

'શીલ વિનાની વિદ્યા એ વાંઝણી વિદ્યા છે.' આ વિધાન કોનું છે
નાનાભાઈ ભટ્ટ

વિશ્વ કુસ્તી ચેમ્પિયનશિપમાં બે મેડલ જીતનાર પ્રથમ ભારતીય ખેલાડી કોણ છે
બજરંગ પુનિયા


બ્રહ્મા અને નારદનું વિરલ મૂર્તિસ્થળ કામરેજ કયા જિલ્લામાં આવેલું છે
સુરત

યુનિસેફ દ્વારા કઈ ભારતીય એથ્લેટને સૌપ્રથમ યુવા એમ્બેસેડર બનાવવામાં આવી છે
હિમા દાસ

'ઠોઠ નિશાળીયો' ઉપનામ કયા ગુજરાતી સાહિત્યકારનું છે
બકુલ ત્રિપાઠી

પૂજ્ય કસ્તુરબાનો સેવાશ્રમ સ્થળ મરોલી કયા જિલ્લામાં આવેલું છે
નવસારી


યુથ ઓલિમ્પિક ગેમ્સમાં સિલ્વર મેડલ જીતનાર પ્રથમ આકાશ મલિક કઈ રમત સાથે સંકળાયેલ છે
તીરંદાજ

ભારતમાં ચિનાઈ માટીનું સૌથી મોટું ક્ષેત્ર આરસોડિયા અને એકલારા ગુજરાતના કયા જિલ્લામાં આવેલું છે
સાબરકાંઠા

'અમે રે સૂકું રૂનું પૂમડું, તમે અત્તર રંગીલા રસદાર' પંક્તિના સર્જકનું નામ જણાવો
મકરંદ દવે

સિદ્ધપુરમાં આવેલ બિંદુ સરોવરમાં કોણે સ્નાન કરી માતાનું શ્રાદ્ધ કર્યું હોવાનું મનાય છે
ભગવાન પરશુરામે


ભારતમાં હરિયાળી ક્રાંતિની શરૂઆત કયા વર્ષમાં થઈ હતી
1966-67

ઉત્તર આયર્લેન્ડની લેખિકા એના બર્ન્સની કઈ નવલકથા માટે પ્રતિષ્ઠિત 'મેન બુકર પ્રાઈઝ-2018'થી સન્માનિત કરવામાં આવી છે
મિલ્ક મેન

ગુજરાતી સાહિત્યમાં 'ડોલનશૈલી'માં નાટકો કોણે લખ્યા છે
ન્હાનાલાલ

ગુજરાતમાં સંગીતના પર્યાય તરીકે કોણ જાણીતું છે
પંડિત ઓમકારનાથ

પાંડવોના વનવાસ દરમિયાન કરેલા પડાવની લોકવાયકા ધરાવતું સ્થળ લુણાવાડા ગુજરાતના કયા જિલ્લામાં આવેલ છે
મહિસાગર

ગુજરાત સાહિત્ય અકાદમી (ગાંધીનગર) સંસ્થાના મુખપત્રનું નામ જણાવો.
શબ્દસૃષ્ટિ

કયા ભારતીય સંગીતકારનું હુલામણું નામ 'મોઝાર્ટ ઑફ મદ્રાસ' છે
એ.આર. રહેમાન

ગુજરાતમાં તાપી નદીનું પ્રવેશ સ્થાન જણાવો.
હરણફાળ

ટી-20 ઇન્ટરનેશનલ ક્રિકેટના ઈતિહાસમાં સૌપ્રથમ સદી કરનાર ભારતીય મહિલા ખેલાડી કોણ છે
હરમનપ્રીત કૌર

હોકી વર્લ્ડકપ-2018નું આયોજન કયા દેશમાં કરવામાં આવ્યું હતું
ભારત


💥R.K💥
▪️2જી માર્ચવિશ્વ વન દિવસ
▪️5મી જૂનવિશ્વ પર્યાવરણ દિવસ
▪️17મી જૂનરણ અટકાવવા માટેનો દિવસ
▪️જુલાઈ(ચોમાસાની શરૂઆતમાં)વન મહોત્સવ

💥💥