સામાન્ય જ્ઞાન
1.47K subscribers
243 photos
1 video
7 files
593 links
સામાન્ય જ્ઞાન
Download Telegram
*▪️ગુજરાતમાં યોજાયેલ ઈન્ડિયન નેશનલ કોંગ્રેસના 4 અધિવેશન▪️*

1.18મુંઅમદાવાદ(1902)
અધ્યક્ષસુરેન્દ્રનાથ બેનરજી

2.23મુંસુરત(1907)
અધ્યક્ષરાસબિહારી ઘોષ

3.37મુંઅમદાવાદ(1921)
અધ્યક્ષહકીમ અજમલખા

4.52મુંહરિપુર(સુરત)(1938)
અધ્યક્ષસુભાષચંદ્ર બોઝ


💥💥
▪️લોથલ કોણે શોધ્યું હતું
*✔️એસ.આર.રાવ,1954*

▪️હડપ્પા નગર કઈ નદીના કિનારે આવેલું છે
*✔️રાવી*

▪️ચંદ્રગુપ્ત મૌર્ય કોની મદદથી મગધ પર સત્તા સ્થાપી
*✔️કૌટિલ્ય*

▪️ચંદ્રગુપ્ત મૌર્યએ જૈન ધર્મની દીક્ષા કોના દ્વારા લીધી હતી
*✔️ભદ્રબાહુ*

▪️ચંદ્રગુપ્ત મૌર્ય ઉપવાસ દ્વારા શરીર ત્યાગ ક્યાં કર્યું હતું
*✔️શ્રવણ બેલગોલા*

▪️સુદર્શન તળાવ કઈ નદી પર બાંધવામાં આવ્યો હતો
*✔️સુવર્ણસિકતા*

▪️'આનર્ત' પ્રદેશની રાજધાની કઈ હતી
*✔️કુશસ્થલી*

▪️અનુશ્રુતિઓ મુજબ ભાર્ગવાની ભૂમિ કઈ ગણાય છે
*✔️ભૃગુકચ્છ(ભરૂચ)*

▪️ભારતના ઇતિહાસમાં સૌપ્રથમ નહેરો બંધાવનાર કોણ હતો
*✔️અશોકનો સૂબો તુષ્યફ*

▪️'સંપ્રતિની ટૂંક' ક્યાં આવેલી છે
*✔️ગિરનાર પર મહાવીર મંદિરની પાસે*

▪️સિક્કાઓ પર વર્ષ લખવાની પ્રથા કયા રાજાએ શરૂ કરી હતી
*✔️રૂદ્રસિંહ પહેલો*

▪️કેટલા રતિભાર બરાબર એક પણ કહેવાતા હતા
*✔️32 રતિભાર*

▪️પાટણની રાણકીવાવ કેટલા માળની છે
*✔️સાત*

▪️ગુજરાતના સ્થાપક મૂળરાજ સોલંકીએ કયા સ્થળે અગ્નિ પ્રવેશ કર્યો
*✔️સિદ્ધપુરમાં સરસ્વતીના કાંઠે*

▪️મહમૂદ ગઝનવીએ સોમનાથ મંદિર પર ક્યારે ચડાઈ કરી હતી
*✔️7 જાન્યુઆરી,1026*

▪️સિદ્ધરાજના મહાઅમાત્યો કોણ હતા
*✔️મુંજાલ મહેતા અને શાંતુ મહેતા*

▪️સિદ્ધરાજ જયસિંહની પુત્રી કાંચનદેવી કોને પરણાવી હતી
*✔️અર્નોરાજ*

▪️સિદ્ધરાજ જયસિંહનો જન્મ ક્યાં થયો હતો
*✔️પાલનપુર*

▪️ગિરનાર પરના પગથિયાં કોણે બંધાવ્યા હતા
*✔️કુમારપાળ*

▪️ઇતિહાસમાં 'કરણઘેલો' તરીકે કયો રાજા ઓળખાય છે
*✔️કર્ણદેવ બીજો*

▪️પોતાની માતાના નામ પરથી ગાંભપ નજીક સલખણપુર કોણે વસાવ્યું હતું
*✔️લવણપ્રસાદ*

▪️લાટના રાજા શંખને કોણે હરાવ્યા હતા
*✔️વસ્તુપાળે*

▪️વસ્તુપાળ અને તેજપાળ ક્યાં જન્મ્યા હતા
*✔️પાટણ*

▪️વસ્તુપાળ અને તેજપાળ કોના સંતાનો હતા
*✔️અશ્વરાજ અને કુમારદેવી*

▪️અલ્લાઉદ્દીન ખીલજીએ કર્ણદેવ બીજાની કઈ રાણીને પોતાની રાણી બનાવી હતી
*✔️કમલાદેવી*

▪️સોલંકી કાળના સમકાલીન જેઠવા રાજ્ય ક્યાં હતું
*✔️ધુમલી*

▪️સોલંકી શાસનકાળમાં કયા બંદરને ભારતના પ્રવેશ દ્વાર તરીકે વિકસાવવામાં આવ્યું હતું
*✔️ખંભાત*

▪️ગુપ્તકાળમાં ગુજરાતની રાજધાની કઈ હતી
*✔️ગિરીનગર*

▪️ગુજરાતનો આધારભૂત ઇતિહાસ કયા શહેર સાથે શરૂ થાય છે
*✔️વલ્લભીપુર*

▪️પાટણના રાજમાતા મીનળદેવી મૂળ કયા રાજ્ય સાથે સંકળાયેલા હતા
*✔️કર્ણાટક*

▪️ધ્રુવભટ્ટ નામ ધારણ કરેલ શિલાદિત્ય સાતમો કયા વંશનો શાસક હતો
*✔️મૈત્રક*

▪️કયા શાસકે ડભોઈ કિલ્લાની રચના કરાવી હતી
*✔️સિદ્ધરાજ જયસિંહ*

▪️કયા રાજાને રંગીન મિજાજી માનવામાં આવે છે
*✔️કર્ણદેવ વાઘેલા*

▪️સોલંકીવંશના કયા રાજાએ સૌથી વધુ સમય રાજ કર્યું
*✔️ભીમદેવ બીજાએ*


💥રણધીર ખાંટ💥
Forwarded from GK@Nirali_Rawat
બંગાળના પ્રથમ ગવર્નરરોબર્ટ કલાઈવ

બંગાળના પ્રથમ ગવર્નર જનરલવોરન હેસ્ટિંગસ

ભારતના પ્રથમ ગવર્નર જનરલલોર્ડ વિલિયમ બેન્ટિક

ભારતના પ્રથમ વાઈસરોયલોર્ડ કેનિંગ

સ્વતંત્ર ભારતના પ્રથમ ગવર્નર જનરલ અને ભારતના અંતિમ ગવર્નર જનરલ અને વાઇસરોયલોર્ડ માઉન્ટ બેટન



વિશ્વની સૌથી પ્રાચીન યુનિવર્સિટીતક્ષશિલા વિદ્યાપીઠ

ભારતની પ્રથમ યુનિવર્સિટી નાલંદા



ભારતનું પ્રથમ જહાજINS કાવેરી

ભારતનું પ્રથમ પરમાણુ જહાજINS ચક્ર



ભારતની પ્રથમ મૂંગી ફિલ્મરાજા હરિશ્ચંદ્ર(1912)

ભારતની પ્રથમ બોલતી ફિલ્મઆલમઆરા (1931)



ભારતનું પ્રથમ સમાચાર પત્રબંગાળ ગેઝેટ (1780) (જેમ્સ હિક્કી)

ભારતમાં પ્રથમ ગુજરાતી દૈનિક સમાચાર પત્ર મુંબઇ સમાચાર (1822)



ભારતનો પ્રથમ કૃત્રિમ ઉપગ્રહઆર્યભટ્ટ (1975-રશિયન યાન દ્વારા)

ભારતના યાન દ્વારા પ્રથમ કૃત્રિમ ઉપગ્રહરોહિણી (1980)



સૌથી વધુ ગીત ગાનારલતા મંગેશકર

સૌથી વધુ ગીતો લખનારસમીર અંજાન



લોકનાયક ઉપનામજયપ્રકાશ નારાયણ

જનનાયક ઉપનામકરપૂરી ઠાકુર



અદ્વૈતવાદની સ્થાપનાશંકરાચાર્ય

દ્વૈતવાદની સ્થાપનાનિમ્બાકાચાર્ય


💥રણધીર ખાંટ💥
Forwarded from Mission Govt Job
બંગાળના પ્રથમ ગવર્નરરોબર્ટ કલાઈવ

બંગાળના પ્રથમ ગવર્નર જનરલવોરન હેસ્ટિંગસ

ભારતના પ્રથમ ગવર્નર જનરલલોર્ડ વિલિયમ બેન્ટિક

ભારતના પ્રથમ વાઈસરોયલોર્ડ કેનિંગ

સ્વતંત્ર ભારતના પ્રથમ ગવર્નર જનરલ અને ભારતના અંતિમ ગવર્નર જનરલ અને વાઇસરોયલોર્ડ માઉન્ટ બેટન



વિશ્વની સૌથી પ્રાચીન યુનિવર્સિટીતક્ષશિલા વિદ્યાપીઠ

ભારતની પ્રથમ યુનિવર્સિટી નાલંદા



ભારતનું પ્રથમ જહાજINS કાવેરી

ભારતનું પ્રથમ પરમાણુ જહાજINS ચક્ર



ભારતની પ્રથમ મૂંગી ફિલ્મરાજા હરિશ્ચંદ્ર(1912)

ભારતની પ્રથમ બોલતી ફિલ્મઆલમઆરા (1931)



ભારતનું પ્રથમ સમાચાર પત્રબંગાળ ગેઝેટ (1780) (જેમ્સ હિક્કી)

ભારતમાં પ્રથમ ગુજરાતી દૈનિક સમાચાર પત્ર મુંબઇ સમાચાર (1822)



ભારતનો પ્રથમ કૃત્રિમ ઉપગ્રહઆર્યભટ્ટ (1975-રશિયન યાન દ્વારા)

ભારતના યાન દ્વારા પ્રથમ કૃત્રિમ ઉપગ્રહરોહિણી (1980)



સૌથી વધુ ગીત ગાનારલતા મંગેશકર

સૌથી વધુ ગીતો લખનારસમીર અંજાન



લોકનાયક ઉપનામજયપ્રકાશ નારાયણ

જનનાયક ઉપનામકરપૂરી ઠાકુર



અદ્વૈતવાદની સ્થાપનાશંકરાચાર્ય

દ્વૈતવાદની સ્થાપનાનિમ્બાકાચાર્ય


💥રણધીર ખાંટ💥
Forwarded from જ્ઞાન સારથિ (HARDIK KANSAGRA)
Please open Telegram to view this post
VIEW IN TELEGRAM
Forwarded from જ્ઞાન
Space Quiz

🌟 તારાઓનું જન્મસ્થળ કયું ગણાય છે
નિહારિકા

🌟 ગ્રીક સંસ્કૃતિ મુજબ શુક્રને કયો ગ્રહ કહેવામાં આવે છે
પ્રેમ અથવા સૌંદર્યની દેવી

🌟 પૃથ્વીનો જુડવા ગ્રહ કયા ગ્રહને કહેવામાં આવે છે
શુક્રને

🌟 જળની ઉપસ્થિતિને કારણે કયા ગ્રહને ભૂરો ગ્રહ કહેવામાં આવે છે
પૃથ્વી

🌟 ફોબોસ અને ડિમોસ કયા ગ્રહના ઉપગ્રહો છે
મંગળ


🌟 માઉન્ટ એવરેસ્ટથી ત્રણ ઘણો ઊંચો પર્વત 'નિક્સ ઓલમ્પિયા' છે.જે સૌરમંડળનો સૌથી ઊંચો પર્વત છે.તે કયા ગ્રહ પર આવેલો છે
મંગળ

🌟 મંગળને બીજા કયા નામથી ઓળખવામાં આવે છે
યુદ્ધનો દેવતા

🌟 કયા ગ્રહનું બંધારણ સૂર્ય જેવું છે
ગુરુ

🌟 શનિ ગ્રહની ફરતે ત્રણ વલયો(A,B,C) આવેલા છે.A અને B વચ્ચેની ખાલી જગ્યાને શું કહે છે
કાશીની વિભાજન રેખા

🌟 વરસાદનો કે સમુદ્રનો ગ્રહ કયા ગ્રહને કહેવામાં આવે છે
નેપ્ચુન (વરુણ)

🌟 પ્લુટોની ગ્રહ તરીકેની માન્યતા ક્યારે રદ કરાઈ
2006 થી

🌟 મૃત્યુનો ગ્રહ કયા ગ્રહને કહેવાય છે
પ્લુટો

🌟 યુરેનસ (અરુણ) ગ્રહની શોધ કોને કરી હતી
1781માં સર વિલિયમ હર્ષલે

🌟 પ્લુટોને ગ્રહોની શ્રેણીમાંથી કેમ બહાર કાઢવામાં આવ્યો છે
કારણ કે પ્લુટો તેના ઉપગ્રહ કરતાં પણ નાનો હતો ઉપરાંત વૃત્તાકાર કક્ષા યોગ્ય ન હતી.

🌟 પ્લુટોનો એક માત્ર ગ્રહ કયો છે
શેરોન

🌟 કયા ગ્રહોને કોઈ ઉપગ્રહ નથી
બુધ અને શુક્રનો

🌟 ચંદ્રની સપાટી અને તેની આંતરિક સ્થિતિનું અધ્યયન કરતા વિજ્ઞાનને શું કહે છે
સેલેનોલોજી (Selenology)

🌟 ચંદ્ર પર આવેલા ધૂળના મેદાનોને શું કહેવામાં આવે છે
શાંતિસાગર

@ICEAcademy ❄️
Forwarded from TRADE WITH DEEP
*ભારતના કેટલાંક મહત્વનાં અભ્યારણ્યો અને રાષ્ટ્રીય ઉદ્યાનો*

*રાજ્ય: અસમ*
માનસ
કાઝીરંગા
ગરમપાની

*આંધ્ર પ્રદેશ*
એતુરનાગરમ
કવાલ
પોચારમ
કોલેરુ

*ઓડિશા*
ચાંદકા દામપરા
સિમલીપાલ

*ઉત્તર પ્રદેશ*
ડુડવા
ચંદ્રપ્રભા

*ઉત્તરાખંડ*
રાજાજી
કોર્બેટ
નંદાદેવી

*કર્ણાટક*
બાંદીપુર
બનીરઘટ્ટા
રંગાનાથિટ્ટુ

*કેરલ*
પેરિયાર
મડુમલાઈ

*ગુજરાત*
ગીર
વેળાવદર
નળ સરોવર
બરડીપાડા

*જમ્મુ-કશ્મીર*
દચિગામ

*તમિલનાડુ*
ગુઈન્ડી
વેદાનથાંગલ
મુડુમલાઈ

*પશ્ચિમ બંગાળ*
ગોરુમારા
જલદાપાડા
સુંદરવન

*મધ્ય પ્રદેશ*
શિવપુરી
કાન્હા
બાંધવગઢ

*મહારાષ્ટ્ર*
સંજય ગાંધી (કંહેરી)
તાડોબા

*રાજસ્થાન*
સરિસ્કા
કેવલાદેવ
રણથંભોર

Forwarded from જ્ઞાન સારથિ (HARDIK KANSAGRA)
Please open Telegram to view this post
VIEW IN TELEGRAM
Forwarded from જ્ઞાન સારથિ (HARDIK KANSAGRA)
Please open Telegram to view this post
VIEW IN TELEGRAM
Forwarded from GK@Nirali_Rawat


*ડૉ. એ.પી.જે.અબ્દુલ કલામ*


*નામ : અવુલ પકીર જૈનુલાબ્દીન અબ્દુલ કલામ*

*રાષ્ટ્રપતિ :* 11 મા

*સમયગાળો :* 25 જુલાઈ,2002 થી 25 જુલાઈ ,2007

*જન્મ :* 15 ઓક્ટોબર , 1931

*જન્મસ્થળ :* રામેશ્વરમ, તમિલનાડુ

*નિધન :* 27 જુલાઈ,2015 (83 વર્ષ) શિલોન્ગ, મેઘાલય IIM ના સ્ટુડન્ટ સમક્ષ

*શિક્ષણ :* સેંટ જોસેફ કોલેજ, તિરુચિલ્લાપલ્લી ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી, મદ્રાસ

*અંતિમ વ્યક્તવ્ય:* Creative a Livable Planet On Earth

*ગમતું પુસ્તક:* લાઈટ ઓફ મેની લેમ્પસ

*ગુજરાતમાં વિશેષ સંબંધો:* ડૉ. વિક્રમ સારાભાઈ, શ્રી પ્રમુખ સ્વામીજી

*ત્રણ મિત્રો:* રામાનંદ શાસ્ત્રી,અરવિંદન,શિવ પ્રકાશન

*એવોર્ડ:* પદ્મભૂષણ (1981), પદ્મવિભૂષણ (1990) અને ભારતરત્ન (1997)

*બનાવેલ મિસાઈલો:*
યાદ રાખવા short Trick
*PATNA*
પૃથ્વી, અવકાશ, ત્રિશુલ, નાગ, અગ્નિ
💥R. Khant💥

*તેમના જન્મ દિવસ 15 ઓક્ટોબરને 'વર્લ્ડ સ્ટુડન્ટ ડે' યુનો દ્વારા જાહેર કરવામાં આવ્યો છે.*

*તમિલનાડુ ગવર્નમેન્ટ દ્વારા 15 ઓક્ટોબરને 'યુથ રેનેસાસ ડે' (યુવા નવજાગૃતિ દિવસ) જાહેર કર્યો છે.*

*જયારે ડૉ. કલામ સ્વિટ્ઝર્લેન્ડ ગયા તે દિવસ '26 મે' ને તે દેશે 'રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ' જાહેર કરેલ છે.*

*પાઇલટ વિના કામગીરી બજાવતું દૂર સંચાલિત 'નિશાંત' વિમાન વિકસાવ્યું.*

*ડૉ. કલામે લખેલ પુસ્તકો:*
1.વીંગ્સ ઓફ ફાયર (આત્મકથા)
2.ઈન્ડિયા 2020 : અ વિઝન ફોર ધ ન્યુ મિલેનિયમ
3.ટર્નિંગ પોઇન્ટ : અ જર્ની થ્રુ ચેલેન્જીસ
4.ભારતીય ચેતના
5.ટ્રાન્સેડન્સ


💥R. Khant💥
Forwarded from GK@Nirali_Rawat
go into-માં જવું

go byપસાર થવું

go forપસંદ કરવું

run intoઆકસ્મિક ભટકાઈ જવું

run forદોડવું

run offનાસી જવું

take forસમજવું

take outબહાર લઈ જવું

take offઉતારવું

put inસમય આપવો/મહેનત કરવી

put intoમાટે ખૂબ પ્રયત્ન કરવો/પરિશ્રમ કરવો

put outઓલવવું

put offમુલતવી રાખવું


💥💥
Forwarded from GK@Nirali_Rawat
*જવાહરલાલ નહેરુ*

જન્મ:-14 નવેમ્બર,1889
કાશ્મીરી બ્રાહ્મણ વૈભવી પરિવારમાં જન્મ
નિધન:-27 મે,1964
સ્વતંત્ર ભારતના પહેલા પ્રધાનમંત્રી
પિતા:-મોતીલાલ નહેરુ
માતા:-સ્વરૂપરાની
બ્રિટનમાં હેરો કોલેજ અને કેમ્બ્રિજ યુનિવર્સિટીથી ઉચ્ચ શિક્ષણ લીધું.
આઝાદી પછી 17 વર્ષ સુધી દેશના પ્રધાનમંત્રી રહ્યા હતા
આયોજન પંચ, પંચ વર્ષીય યોજનાઓ અને વિદેશનીતિ ક્ષેત્રે પંચશીલના સિદ્ધાંતો વગેરે નેહરુયુગની વિશેષતાઓ
નેહરુએ 1930માં પોતાનું વિશાળ આનંદ ભવન રાષ્ટ્રને અર્પણ કર્યું
ભારતરત્ન જવાહરલાલનો જન્મદિન બાળદિન તરીકે ઊજવાય છે

💥💥
Forwarded from GK@Nirali_Rawat
1.ભારતના બંધારણનો તાત્કાલિક અમલ ક્યારથી કરવામાં આવ્યો
*26 નવેમ્બર,1949*

2.સુભાષચંદ્ર બોઝનો વિવાદાસ્પદ વિમાન અકસ્માત કયા સ્થળે થયો હતો
*(તૈહોકું)તાઈવાન*

3.મૃણાલિની સારાભાઈનો જન્મ કયા રાજયમાં થયો હતો
*કેરળ*

4.1967માં પશ્ચિમ બંગાળના નક્સલબારી ગામમાં શરૂ થયેલ ઘટનાએ વખત જતા 'નક્સલવાદ' નામની આતંકવાદી ચળવળનું સ્વરૂપ ધારણ કર્યું. આ ચળવળ હાલમાં ભારતની સૌથી મોટી આતંકવાદી ચળવળનું રૂપ પામી.ભારતમાં નક્સલવાદી પ્રભાવિત વિસ્તારને કયા નામે ઓળખવામાં આવે છે
*રેડ કોરિડોર*

5.વિશ્વનું 'અંતરિક્ષમાં તરતું મુકવામાં આવેલું સૌપ્રથમ ટેલિસ્કોપ' કયું છે
*હબલ*

6.ભારતમાં સૌથી વધુ વિદેશી પ્રત્યક્ષ મૂડીરોકાણ (FDI) કયા દેશમાંથી આવે છે
*મોરેશિયસ*

7.'સુભાષચંદ્ર કપૂર' કોણ છે
*મંદિરોમાં મૂર્તિઓ ચોરનાર*

8.'હિટ રિફ્રેશ' પુસ્તક શેને લગતું છે
*માઈક્રોસોફ્ટના CEO સત્ય નડેલાની આત્મકથા*

9.યહૂદીઓનું ગુજરાતમાં એકમાત્ર ધર્મસ્થાન 'માગેન અબ્રાહમ સિનેગોગ' ક્યાં આવેલું છે
*ખાડિયા,અમદાવાદ*

10.'સેતુ ભારતમ પ્રોજેક્ટ' કયો લક્ષ્યાંક પાર પાડવા માંગે છે
*રાષ્ટ્રીય ધોરીમાર્ગોને રેલવે પુલોથી મુક્ત બનાવવા*

*ગુજરાત સમાચાર : શતદલ માંથી*


💥રણધીર ખાંટ💥
Forwarded from GK@Nirali_Rawat
*ગુજરાતી ધો.10*

નરસિંહ મહેતાનો જન્મ કયા જિલ્લામાં થયો હતો
*ભાવનગર (ગામ:-તળાજા)*

'આદિકવિ' તરીકે કોણ જાણીતું છે
*નરસિંહ મહેતા*

નરસિંહ મહેતા ઇ.સ.ની કઈ સદીમાં થઈ ગયા
*પંદરમી*

વર્ષા ગુણવંતરાય આચાર્યનો જન્મ ક્યાં થયો હતો
*મુંબઈમાં*

ગંગાબા કહળસંગ ગોહિલનો જન્મ ક્યાં થયો હતો
*ભાવનગર જિલ્લાના રાજપરામાં*

ગંગાસતીએ સમાધિ લેતા પહેલા તેમના શિષ્યા પાનબાઈને કેટલા દિવસ સુધી એક-એક રચના સંભળાવી હતી
*બાવન*

રઘુવીર દલસિંહ ચૌધરીનું વતન કયું
*બાપુપુરા (જિ. ગાંધીનગર)*

અશોક પીતાંબર ચાવડાનું તખલ્લુસ
*બેદિલ*

અશોક પીતાંબર ચાવડાનું વતન કયું
*સુરેન્દ્રનગર જિલ્લાનું મનડાસર ગામ*

ગુણવંત ભૂષણલાલ શાહનું વતન કયું
*સુરત જિલ્લાનું રાંદેર*

ગુણવંત શાહની આત્મકથા
*'બિલ્લો ટિલ્લો ટચ' અને 'જાત ભણીની જાત્રા'*

વિનોદ હરગોવિંદદાસ જોશીનું વતન કયું
*બોટાદ*

'સંભવામિ યુગેયુગે' હાસ્યનવલ કોણે લખી છે
*રતિલાલ બોરીસાગર*

રતિલાલ બોરીસાગરનું બાળસાહિત્યમાં પ્રદાન કરાવનાર પુસ્તક કયું છે
*બાલવંદના*

રતિલાલ મોહનલાલ બોરીસાગરનો જન્મ ક્યાં થયો હતો
*સૌરાષ્ટ્રના સાવરકુંડલામાં*

હરીન્દ્ર જયંતીલાલ દવેનું વતન કયું
*ખંભરા (કચ્છ)*

હરીન્દ્ર દવેનો વ્યવસાય શુ હતો
*પત્રકાર*

'પ્રથમ' નામનો વિવેચન ગ્રંથ, 'પોલીટેકનિક' નામે વાર્તાસંગ્રહ અને 'રખડુનો કાગળ' નામે નિબંધસંગ્રહ કયા લેખકના છે
*મહેન્દ્રસિંહ તખ્તસિંહ પરમાર*

'કાશ્મીરનો પ્રવાસ' પ્રવાસગ્રંથ કોનો છે
*સુરસિંહજી તખ્તસિંહજી ગોહિલ 'કલાપી'*

ચંદ્રકાન્ત જેઠાલાલ પંડ્યાનો જન્મ ક્યાં થયો હતો
*વલસાડ જિલ્લાના ધરમપુરમાં*

ચંદ્રકાન્ત પંડ્યાના નોંધપાત્ર પુસ્તકો👇🏻
*'સુદામે દીઠી દ્વારામતી (યુરોપ પ્રવાસ)*
*ઘડીક સંગ શ્યામ રંગનો (આફ્રિકાનો પ્રવાસ)*
*'વસાહતીઓનું વતન (અમેરિકા પ્રવાસ)*

'ક્ષણોમાં જીવું છું' કયા કવિના સમગ્ર કવિતાનો ગ્રંથ છે
*જયંત પાઠક*

જયંત પાઠકની નોંધપાત્ર સ્મરણકથા કઈ છે
*વનાંચલ*

જયંત હિંમતલાલ પાઠકનો જન્મ ક્યાં થયો હતો
*ગોઠ (જિ. પંચમહાલ)*

સુરેશ હરિપ્રસાદ જોષીનો જન્મ
*સુરત જિલ્લાના બારડોલી તાલુકાના વાલોડ ગામમાં*

'ગૃહપ્રવેશ' વાર્તાસંગ્રહ કયા લેખકનો છે
*સુરેશ જોષી*

રાજેન્દ્ર કેશવલાલ શાહનું વતન
*કપડવંજ*

'મોરપીંછ' અને 'આંબે આવ્યા મોર' બાળકાવ્યના સંગ્રહો કોના છે
*રાજેન્દ્ર શાહ*

'ગુડ મોર્નિંગ અમેરિકા' પ્રવાસગ્રંથ કયા લેખકનો છે
*મોહનલાલ પટેલ*

ગની દહીંવાલાનું મૂળ નામ
*અબ્દુલ ગની દહીંવાલા*

અબ્દુલ ગની દહીંવાલાનો હિન્દીમાં લખેલી નૃત્યનાટિકા કઈ છે
*જશ્ને શહાદત*

પન્નાલાલ નાનાલાલ પટેલનો જન્મ ક્યાં થયો હતો
*માંડલી (હાલ રાજસ્થાનમાં આવેલા)*

પન્નાલાલ પટેલની નાટયરચનાઓ તેમના કયા પુસ્તકમાં સંગ્રહિત છે
*એળે નહિ તો બેળે*

રાવજી છોટાલાલ પટેલનો જન્મ
*ખેડા જિલ્લાના ડાકોર પાસે વલ્લભપુર*

રાવજી પટેલનો એકમાત્ર કાવ્યસંગ્રહ
*અંગત*

રાવજી પટેલનું કયા રોગના કારણે અકાળે (29 વર્ષ)અવસાન થયું હતું
*ટી.બી.*

રાવજી પટેલની બે નોંધપાત્ર નવલકથાઓ
*'અશ્રુઘર' અને 'ઝંઝા'*

રાવજી પટેલનો વાર્તાસંગ્રહ
*વૃત્તિ અને વાર્તા*


💥રણધીર ખાંટ💥
Forwarded from GK@Nirali_Rawat
ચિંકારા અભયારણ્ય ગુજરાતના કયા જિલ્લામાં છે
*કચ્છ*

વેળાવદર નેશનલ પાર્ક કયા જિલ્લામાં આવેલ છે
*ભાવનગર*

ગુજરાતનું સૌથી મહત્વનું તેલક્ષેત્ર કયું
*અંકલેશ્વર*

કયા પાક માટે સુરત જાણીતું છે
*કેળા*

ઊંટના પ્રજનન માટે કચ્છનું કયું કેન્દ્ર જાણીતું છે
*ધારી*

કચ્છના કયા વિસ્તારમાં લિગ્નાઈટની ખાણ છે
*પાનધ્રો*

ગુજરાતમાં વિન્ડમિલ યોજના ક્યાં કાર્યરત છે
*માંડવી*

GNFCની હેડ ઓફીસ ક્યાં આવેલી છે
*ભરૂચ*

ગુજરાતનું કયું શહેર અકીકના પથ્થર માટે જાણીતું છે
*ખંભાત*

વેળાવદર અભયારણ્ય શાના માટે જાણીતું છે
*કાળિયાર*

ગુજરાતમાં ઘુડખર અભ્યારણ્ય ક્યાં આવેલું છે
*કચ્છનું નાનું રણ*

ઉત્તર ગુજરાત કયા કૃષિ પાક માટે વિશેષ જાણીતું છે
*ઇસબગુલ*

ગુજરાતમાં નર્મદા યોજનાનો શિલાન્યાસ કયા વર્ષમાં થયો
*1961*

ગુજરાતનો સૌથી મોટો વનસ્પતિ ઉદ્યાન ક્યાં આવેલો છે
*વઘઇ*

ગુજરાતમાં 'આદિવાસી સંશોધન કેન્દ્ર' ક્યાં આવેલું છે
*વડોદરા*

'મીઠી વીરડી' શાના પ્રોજેકટ માટેનું સ્થળ છે
*અણુઊર્જા વિધુતમથક*

ગુજરાતમાં મીઠી વીરડી ખાતે ચાલી રહેલી 'પરમાણુ વિજમથક'ની પ્રોજેકટ ક્યાં ખસેડી લેવાયો છે
*આંધ્રપ્રદેશ*

ગુજરાતને કેટલા એગ્રો ક્લાયમેન્ટ ઝોનમાં વહેંચવામાં આવ્યું છે
*આઠ*

ભારતમાં માત્ર ગુજરાતમાં ઉત્પાદિત થતું ખનીજ કયું છે
*અકીક*

મોઢેરાનું સૂર્યમંદિર કઈ નદીના કિનારે આવેલું છે
*પુષ્પાવતી*

રણના સૌથી ઊંચા ભાગને શુ કહે છે
*લાણાસરી*

પડખાઉ જમીન એટલે કેવી જમીન કહેવાય
*પર્વતીય જંગલોની જમીન*

વધુ દૂધ આપવા માટે પ્રખ્યાત વઢીયારી ભેંસ માટેનો 'વઢીયાર પ્રદેશ' ક્યાં આવેલો છે
*બનાસકાંઠા*

સૌરાષ્ટ્રનો ઉચ્ચપ્રદેશ કયા ખડકોનો બનેલો છે
*બેસાલ્ટ અગ્નિકૃત*

કૃષિ વિષયક બાયો ટેકનોલોજી માટેનું કેન્દ્ર ધરાવતી યુનિવર્સિટી ક્યાં છે
*આણંદ*

આકાશવાણી કેન્દ્રો પરથી રજૂ થતો કૃષિ વિષયક કાર્યક્રમ કયા નામે ઓળખાય છે
*ખેતી કરીએ ખંતથી*

દુધાળા પશુઓમાં કયા પ્રકારના રોગના લીધે ખેડૂતોને દૂધનું ઉત્પાદન ઓછું મળે છે
*મસ્ટાઈસ*

દેશની 'સોડાએશ'ની કુલ જરૂરિયાતના કેટલા ટકા ઉત્પાદન ગુજરાતમાં થાય છે
*95%*

ભારતમાં સૌપ્રથમ કેનાલ સોલાર પાવર પ્લાન્ટની સ્થાપના કયા જિલ્લામાં થઈ
*મહેસાણા*

જમીન સુધારણા કાર્યક્રમનું મુખ્ય હાર્દ શું છે
*ખેડે તેની જમીન*

ફ્લેમિંગો પક્ષીને ગુજરાતમાં કયા નામે ઓળખવામાં આવે છે
*સુરખાબ*

ગુહાઈ સિંચાઈ યોજના કયા જિલ્લામાં આવેલી છે
*સાબરકાંઠા*

ગુજરાતનો કયો પ્રદેશ સમુદ્રતળ કરતા પણ નીચો છે
*ઘેડ*

ગુજરાતમાં વણાકબોરી વિદ્યુતમથક કેવા પ્રકારનું છે
*લિગ્નાઈટ આધારિત*

ગુજરાતમાં મીઠું પકવવાની સૌથી મોટી ફેક્ટરી ક્યાં આવેલી છે
*મીઠાપુર*

ગુજરાતમાં સુરખાબ નગરની રચના ક્યાં થઈ છે
*કચ્છનું મોટું રણ*

'કૃષિજીવન' નામનું સામયિક કોના દ્વારા પ્રસિદ્ધ થાય છે
*GSFC*

ઘઉંના પાકમાં આવતા ગેરુ રોગના નિયંત્રણ માટે કઈ દવા વપરાય છે
*મેન્કોઝેબ*

વિશ્વના કેટલા ટકા હીરાનું કટિંગ્સ અને પોલીશિંગનું કાર્ય સુરતમાં થાય છે
*92%*

જેસોરની ટેકરીઓ કયા સ્થળોની વચ્ચે આવેલી છે
*દાંતા અને પાલનપુર*

ડેન્માર્કની મદદથી ગુજરાત સરકારે કયા જિલ્લામાં મોટું વિન્ડફાર્મ ઉભું કરેલું છે
*દેવભૂમિ દ્વારકા*


💥રણધીર ખાંટ💥
Forwarded from GK@Nirali_Rawat
*📖ગુજરાતી ◆ ધોરણ:-૯📖*

નરસિંહ મહેતાનું બાળપણ ક્યાં વીત્યું
*જૂનાગઢમાં (જન્મ:-તળાજા ,જિલ્લો:-ભાવનગર)*

ગાંધીજીના પિતા કરમચંદ ગાંધી કયા રાજ્યના દિવાન હતા
*પોરબંદર*

'કવિ શિરોમણિ', ગુજરાતી ભાષાના ઉત્તમ આખ્યાનકાર અને માણભટ્ટ તરીકે પ્રસિદ્ધ પ્રેમાનંદ ક્યાંના વતની હતા
*વડોદરા*

મનુભાઈ પંચોળી 'દર્શક'ની "ઝેર તો પીધા છે જાણી જાણી" નવલકથાના કેટલા ભાગ છે
*3*

'સુંદરમ્' નું પૂરું નામ
*ત્રિભુવનદાસ પુરુષોત્તમદાસ લુહાર*

ઈશ્વરભાઈ મોતીભાઈ પેટલીકર ક્યાંના વતની છે
*પેટલાદ તાલુકાના પેટલી ગામના*

કવિ નાથાલાલ દવેનો જન્મ ક્યાં થયો હતો
*ભાવનગર જિલ્લાના ભુવા ગામે*

બકુલ ત્રિપાઠીનું પૂરું નામ
*બકુલ પદ્મમણિશંકર ત્રિપાઠી (જન્મ:-નડિયાદમાં)*

મકરંદ વજેશંકર દવે 'સાંઈ' નો બાળકાવ્ય સંગ્રહ કયો છે
*ઝબૂક વીજળી ઝબૂક*

વિનોબા ભાવેનું પૂરું નામ શું છે
*વિનાયક નરહરિ ભાવે*

વિનોબા ભાવેએ ભગવદ્ ગીતાનો અનુવાદ કઈ ભાષામાં કર્યો છે
*મરાઠી*

વિનોબા ભાવેની કઈ કૃતિ ભારતની તમામ ભાષામાં અનુવાદિત થઈ છે
*'ગીતાપ્રવચનો'*

વિનોબા ભાવેની 'ભુદાન ગંગા' કેટલા ભાગમાં છે
*10*

'ગુર્જરી' કયા કવિનો સૉનેટ કાવ્યોનો સંગ્રહ છે
*પૂજાલાલ*

કાકાસાહેબ કાલેલકર શૈશવ જીવનના અનુભવોનું સુંદર વર્ણન તેમના કયા પુસ્તકમાં છે
*'સ્મરણયાત્રા'*

કાકાસાહેબ કાલેલકરના જેલ જીવનના પ્રસંગોનું વર્ણન તેમના કયા પુસ્તકમાં છે
*'ઓતરાતી દીવાલો'*

કાકાસાહેબ કાલેલકરનું સમગ્ર સાહિત્ય શેમાં ગ્રંથસ્થ થયું છે
*'કાલેલકર ગ્રંથાવલી'*

અમૃતલાલ લાલજીભાઈ ભટ્ટ 'ઘાયલ'ની સમગ્ર કવિતા કયા પુસ્તકમાં પ્રકાશિત થઈ છે
*'આઠો જામ ખુમારી'*

'વનસ્પતિ જીવનદર્શન'માં વનસ્પતિ જીવન વિશે સુંદર આલેખન કોણે કર્યું છે
*ઇસ્માઇલભાઈ નાગોરી*

ચંદ્રકાન્ત ત્રિકમલાલ શેઠ ખેડા જિલ્લાના કયા ગામના વતની છે
*ઠાસરા*

ચંદ્રકાન્ત શેઠના લલિત નિબંધોનો સંગ્રહ શેમાં છે
*'નંદ સામવેદી'*

ચંદ્રકાન્ત શેઠની સ્મરણકથા
*ધૂળમાંથી પગલીઓ'*

લાભશંકર જાદવજી ઠાકર 'પુનર્વસુ'નો વ્યવસાય કયો હતો
*આયુર્વેદના વૈદ્ય તરીકેનો*

રમેશ પારેખની સમગ્ર કવિતા શેમાં ગ્રંથસ્થ થઈ છે
*'છ અક્ષરનું નામ'*

ઝવેરચંદ મેઘાણીનું વતન
*બગસરા (જન્મ:-ચોટીલામાં થયો હતો)*

'પ્રભાશંકર પટ્ટણી : વ્યક્તિત્વદર્શન' જીવનચરિત્રના લેખક
*મુકુંદરાય પારાશર્ય*

'અંતરપટ' કયા લેખકની નવલકથા છે
*ઝીણાભાઈ રતનજી દેસાઈ 'સ્નેહરશ્મિ'*


💥રણધીર ખાંટ💥
*▪️Phrasal Verbs▪️*

*1.Go out*
✔️to leave your house and go somewhere especially to do something enjoyable

*2.Go with*
✔️To be provider or offered together with something

*3.Go on*
✔️Continue

*4.Go through*
✔️To examine or search something carefully

*5.Go down*
✔️Sink

*6.Look after*
✔️To care of somebody or something

*7.Look into*
✔️To find out more about something in order to improve the situation

*8.Look for*
✔️to search for something or someone

*9.Look out*
✔️To be careful/ to avoid imminent danger

*10.Look up*
✔️To search for information (usually in a book)

*11.Bring up*
✔️Raise a child

*12.Bring about*
✔️Make something happen

*13.Bring along*
✔️Bring someone or something to certain place

*14.Bring back*
✔️Return

*15.Bring in*
✔️To use the skills of a particular group of person

*16.Bring on*
✔️To make something happen usually something bad

*17.Call for something*
✔️To say publicly that something must happen

*18.Call upon*
✔️To formally ask or invite somebody to speak

*19.Put out*
✔️To extinguish to stop something from burning

*20.Take off*
✔️To leave the ground and begin to fly

https://t.me/jnrlgk

💥Randheer Khant💥
1.amuseentertain

2.delicatefine

3.disappointfail to fulfil help

4.temptattract

5.anxiousworried

6.distantfar away

7.excuseforgive

8.decreasereduce

9.sincerewithout pretence

10.versepoem

11.resistoppose

12.meltmake or become liquid by heating

13.gentlesoft

14.suspiciondoubt

15.hesitatereluctant to do something

16.ambitiona strong desire to achieve

17.spinturn round quickly

18.praiseto admire

19.creepmove stealthily

20.convenientinvolving little trouble

21.moderatesensible

22.cursecause of harm or misery

23.possessiona thing owned

24.wrapcover in paper

25.scatter throw in various direction

26.boundarya line making limits

27.wanderwalk in a casual way

28.despairhopelessness

29.splendidvery impressive

30.descenddown wards

31.immensevery large or great

32.splitdivide into parts

33.swallowcause to pass down throat

34.cattagea small house

35.greetwelcome

36.bowthe front end of ship

37.forbidorder not to do

38.artificialfake, non-natural

39.customtradition

40.astonishimpress greatly

https://t.me/jnrlgk


💥Randheer Khant💥