સામાન્ય જ્ઞાન
1.48K subscribers
243 photos
1 video
7 files
593 links
સામાન્ય જ્ઞાન
Download Telegram
એશિયાના સૌથી મોટા ટેક ફેસ્ટ ટેકકૃતિનું આયોજન ક્યાં થયું
*☑️કાનપુર*

ધ ફ્યુચર ઓફ ફ્રી એક્સપ્રેશનના સરવે અનુસાર, ભારત અભિવ્યક્તિની સ્વતંત્રતાના માપદંડ મામલે 33 દેશમાંથી કેટલામાં ક્રમે છે
*☑️24મા*

ભારતનું સૌથી મોટું એલઈડી બેઝડ ઇમર્સીવ સ્ક્રીન સ્પેસ થીએટર ક્યાં લોન્ચ કરવામાં આવ્યું
*☑️બેંગલુરુંનાં વંડરલામાં*

ભારતની મનીષા ભાનવાલાએ એશિયન રેસલિંગ ચેમ્પિયનશિપમાં કેટલા કિલોગ્રામ ઇવેન્ટમાં ફાઇનલમાં કોરિયાની જે-કિમને હરાવી ગોલ્ડ મેડલ જીત્યો
*☑️62 કિલોગ્રામ*

💥💥
*🔥Current Affairs🔥*

*🗞️Date:-01/04/2025 થી 11/04/2025 🗞️*

પ્રજ્ઞાચક્ષુઓ માટે ભારતની પ્રથમ ઇન્ટરનેશનલ યુનિવર્સીટી ક્યાં શરુ કરાશે
*☑️ઓરિસ્સાનાં કટકમાં*
*☑️યુનિવર્સીટીનું નામ ઓરિસ્સાનાં પ્રસિદ્ધ પ્રજ્ઞાચક્ષુ કવિ સંત ભીમા ભોઈના નામ પરથી રાખવામાં આવી શકે છે*

મિયામી ઓપન (ટેનિસ - મહિલા) ટાઇટલ ચેમ્પિયન કોણ બની
*☑️આર્યના સબાલેન્કા*
*☑️અમેરિકાની જેસિકા પેગુલાને હરાવી*

સરકારે બજેટમાં એમએસઈ માટે લોન ગેરંટી કવરની મર્યાદા વધારીને કેટલી કરી છે
*☑️10 કરોડ*

ભારતનો પ્રથમ વર્ટિકલ લિફ્ટ રેલવે પુલ પંબન બ્રિજ ક્યાં બન્યો
*☑️રામેશ્વરમ*

તાજેતરમાં અચંત શરતે નિવૃત્તિ જાહેર કરી છે તેઓ કઈ રમત સાથે સંકળાયેલ છે
*☑️ટેબલ ટેનિસ*

કેન્દ્રે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના પ્રાઇવેટ સેક્રેટરી તરીકે કોની નિમણૂક કરી
*☑️નિધિ તિવારી*

અમેરિકાના નેશનલ ઇન્સ્ટિટ્યૂટસ ઓફ હેલ્થનાં ડિરેક્ટર તરીકે કોની નિમણૂક કરવામાં આવી
*☑️ભારતીય અમેરિકન વિજ્ઞાની ડો. જય ભટ્ટાચાર્ય*

વર્ષ 2025ની યોગ દિવસની થીમ શું રાખવામાં આવી છે
*☑️યોગ ફોર વન અર્થ, વન હેલ્થ*

ઈંગ્લીસ ફૂટબોલ લીગનું ટાઇટલ કઈ ટીમે 70 વર્ષ બાદ જીતીને ઈતિહાસ રચ્યો
*☑️ન્યકેસલ યુનાઈટેડ*

ભારત અને અમેરિકા વચ્ચે હાલમાં ચાલી રહેલ યુદ્ધ અભ્યાસનું નામ શું છે
*☑️ટાઇગર ટ્રાયમ્ફ*

મિયામી ઓપન (ટેનિસ - પુરુષ) ટાઈટલ ચેમ્પિયન કોણ બન્યા
*☑️જેકબ મેનસિક*
*☑️નોવાક જેકોવિચને હરાવ્યો*

તાજેતરમાં અમદાવાદની કઈ કળાને જીઆઈ (GI) ટેગ છે
*☑️જમાલપુર વિસ્તારની પરંપરાગત સૌદાગરી બ્લોક પ્રિન્ટ કળા*

ગ્લોબલ રેટિંગ એજન્સી મૂડીઝના અનુસાર 2025-26માં ભારતનો વિકાસદર કેટલા ટકા રહેશે
*☑️6.5%*

તાજેતરમાં વંદના કટારિયાએ નિવૃત્તિ જાહેર કરી છે તે કઈ રમત સાથે સંકળાયેલ ખેલાડી છે
*☑️હોકી*
*☑️ઓલિમ્પિકમાં હેટ્રિક લેનારી પ્રથમ ભારતીય મહિલા ખેલાડી છે*

રાષ્ટ્રીય યુવા પુરસ્કારથી કોણે સન્માનિત કરવામાં આવશે
*☑️ગોલ્ફર અર્જુન ભાટી*

કોમનવેલ્થ ઓફ નેશન્સનાં સાતમા મહાસચિવ તરીકે કોણે કાર્યભાર સંભાળ્યો
*☑️શર્લી બોચવે*

ભારત સરકારે RBI ના નવા ડેપ્યુટી ગવર્નર કોણે નિયુક્ત કર્યા
*☑️પૂનમ ગુપ્તા*
*☑️તેઓ માઇકલ પાત્રાનું સ્થાન લેશે*

તાજેતરમાં સુપારી પત્તાને જીઆઈ ટેગ આપવામાં આવ્યું તે કયા પ્રદેશનું છે
*☑️કુંભકોણમ*

તાજેતરમાં કન્યાકુમારીના કયા ફૂલોની માળાને જીઆઈ ટેગ આપવામાં આવ્યું છે
*☑️થોવલાઈ*

ફોર્બ્સ બિલિયોનેરના લિસ્ટ 2025 મુજબ દુનિયાના સૌથી ધનિક વ્યક્તિ કોણ બન્યા
*☑️ઇલોન મસ્ક (342 અબજ ડોલર)*

એશિયાનો સૌથી મોટો રોપ વે ક્યાં બનાવવામાં આવશે
*☑️શિમલામાં તારા દેવી-શિમલા રોપવે (13.79 કિલોમીટર)*

ભારતીય નિકાસ સંગઠન મહાસંઘના અધ્યક્ષ તરીકે કોની નિમણૂક કરવામાં આવી
*☑️સુભાષચંદ્ર રલ્હન*

પેન્શન ફંડ રેગ્યુલેટરી એન્ડ ડેવલપમેન્ટ ઓથોરિટી (PFRDA)ના ચેરમેન તરીકે કોની નિમણૂક કરવામાં આવી
*☑️શિવસુબ્રમણ્યમ રામન*

વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીને ભારત અને શ્રીલંકા વચ્ચે દીર્ઘકાલીન ઐતિહાસિક સંબંધો મજબૂત કરવામાં યોગદાન બદલ શ્રીલંકાના કયા સર્વોચ્ચ નાગરિક પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા
*☑️મિત્ર વિભૂષણ*

કેન્દ્ર સરકાર અનુસૂચિત જનજાતિનાં બાળકોને ગુણવત્તાયુક્ત શિક્ષણ આપવા માટે કેટલી નવી એકલવ્ય મોડલ આવાસીય વિદ્યાલય સ્થાપિત કરશે
*☑️440*

યુવા સ્પાર્કનાં સંસ્થાપક જેમને હાલમાં આંગણવાડી ડિજિટલાઈઝેશન અને ગ્રામીણ શિક્ષણમાં ઇનોવેશન માટે રાષ્ટ્રીય યુવા પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા
*☑️આકર્ષ શ્રોફ*

વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ તમિલનાડુના રામેશ્વરમમાં પંબન બ્રિજનું ઉદઘાટન કર્યું. આ બ્રિજની લંબાઈ કેટલી છે
*☑️2.08 કિમી.*

મિનિસ્ટ્રી ઓફ સ્ટેટિસ્ટિક્સનાં 2024ના રિપોર્ટ અનુસાર ગામડામાં કેટલા ટકા મહિલાઓ ખાતા ધારક છે
*☑️42 %*
*☑️દેશમાં 39.2 % બેન્ક ખાતાં મહિલાઓના છે*

સેન્ડ આર્ટિસ્ટ સુદર્શન પટનાયકને તાજેતરમાં કયો એવોર્ડ મળ્યો
*☑️ફ્રેડ ડારિંગ્ટન એવોર્ડ*

ભારતીય રાઈ લોકનૃત્ય જાણીતા કલાકાર અને પદ્મશ્રીથી સન્માનિત જેમનું હાલમાં નિધન થયું
*☑️રામ સહાય પાંડે*

ટી20 ક્રિકેટમાં 13 હજાર રન બનાવનારો પહેલો ભારતીય ક્રિકેટર કોણ બન્યો
*☑️વિરાટ કોહલી*

TasteAtlas ની 50 સર્વશ્રેષ્ઠ સ્ટ્રીટ ફૂડ ડીશની યાદીમાં ભારતની કઈ ડીશને અનુક્રમે પાંચમો અને છઠ્ઠો ક્રમ મળ્યો છે
*☑️પરાઠા અને અમૃતસરી કુલ્ચા*

12,500 વર્ષ પહેલા વિલુપ્ત થયેલા વરૂની કઈ જાતને પુનઃજીવિત કરાયું છે
*☑️ડાયર વુલ્ફ*

ડિપાર્ટમેન્ટ ઓફ ડ્રિન્કીંગ વોટર એન્ડ સેનિટેશન (DDWS) દ્વારા મનાવાઈ રહેલા પોષણ પખવાડિયા 2025ની થીમ કઈ છે
*☑️સુરક્ષિત જળ તથા સ્વચ્છતાના માધ્યમથી સ્વસ્થ બાળપણ*

તાજેતરમાં નવી આધાર એપ કોણે લોન્ચ કરી
*☑️આઇટી મંત્રી અશ્વિની વૈષ્ણવે*

72મી મિસ વર્લ્ડ કોમ્પિટિશનનું આયોજન ક્યાં થશે
*☑️તેલંગણાની રાજધાની હૈદરાબાદમાં*
બોમ્બે સ્ટોક એક્સચેન્જ (BSE)ના ડેપ્યુટી ચીફ ઇન્ફોર્મેશન ઓફિસર તરીકે કોની નિમણૂક કરાઈ
*☑️વિરલ દાવડા*

ગ્લોબલ ફાઇનાન્સ મેગેઝીને RBI ને કયા એવોર્ડથી સન્માનિત કરી જે આ એવોર્ડ જીતનારી પહેલી કેન્દ્રીય બેન્ક છે
*☑️મોસ્ટ ઇનોવેટીવ ફાઇન્શિયલ ઇન્સ્ટિટ્યૂશન*

ભારતે કયા દેશ પાસેથી 26 રાફેલ-એમ યુદ્ધ વિમાન ખરીદ્યા છે
*☑️ફ્રાન્સ*

7 એપ્રિલ વર્લ્ડ હેલ્થ ડે

છઠ્ઠી બિમ્સટેક સમિટ ક્યાં યોજાશે
*☑️થાઈલેન્ડ*

યુએનનાં રિપોર્ટ અનુસાર માતૃ મૃત્યુદરમાં ભારત વિશ્વમાં કયા સ્થાન પર છે
*☑️બીજા*
*☑️નાઇજીરીયા પ્રથમ*

11 એપ્રિલ વર્લ્ડ પાર્કિન્સન્સ ડે

ભારત 2026 સુધીમાં આંધ્ર પ્રદેશમાં કયા પ્રોજેક્ટ હેઠળ નવું નૌસૈનિક થાણું શરૂ કરશે
*☑️પ્રોજેક્ટ વર્ષા*

વૈશ્વિક એનર્જી થિન્કટેન્ક એમ્બર્સના અહેવાલ અનુસાર 2024માં પવન અને સૌર ઊર્જા ઉત્પન્ન કરવામાં જર્મનીને પાછળ છોડીને ભારત કેટલામાં નંબર પર પહોંચ્યું
*☑️ત્રીજા*

💥💥
*🔥Current Affairs 🔥*

*🗞️Date:-12/04/2025 થી 30/04/2025🗞️*

DRDO એ 100 કિમી રેન્જના 1000 કિલોના કયા બૉમ્બનું તાજેતરમાં સુખોઈ -30 MKI વિમાન દ્વારા સફળ પરીક્ષણ કર્યું
*☑️ગૌરવ બૉમ્બ*

દેશમાં વર્ષ 2024-25માં 954.76 મે. વોટના પવન ઊર્જામાં વધારા સાથે કયું રાજ્ય મોખરે રહ્યું
*☑️ગુજરાત*

ગ્લોબલ ટેક્નોલોજી સમિટ 2025નું આયોજન ક્યાં થશે
*☑️નવી દિલ્હી*
*☑️થીમ :- પોસિબિલિટી*

ભારતીય સૈન્યના ચિતા હેલિકોપ્ટર ફ્લાઇટની પહેલી મહિલા પાઇલટ કોણ બની
*☑️શ્રદ્ધા*

પંચાયતી રાજ મંત્રાલયે કયો ઈન્ડેક્સ લોન્ચ કર્યો છે જે ભારત ભરમાં 2.5 લાખથી વધુ ગ્રામ પંચાયતોની પ્રગતિને માપશે
*☑️પંચાયત ઉન્નતિ ઈન્ડેક્સ*

સ્કાઈટ્રેક વર્લ્ડ એરપોર્ટ એવોર્ડસમાં સતત સાતમી વાર દક્ષિણ એશિયાના સૌથી શ્રેષ્ઠ એરપોર્ટ તરીકે કયા એરપોર્ટની પસંદગી કરાઈ છે
*☑️દિલ્હીના ઇન્દિરા ગાંધી ઇન્ટરનેશનલ એરપોર્ટ*

તાજેતરમાં હરિદત્ત કાપડીનું નિધન થયું. તેઓ કઈ રમત સાથે સંકળાયેલ હતા
*☑️બાસ્કેટબૉલ*

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂને સ્લોવાકિયાની કઈ યુનિવર્સીટીએ ડોક્ટરેટની માનદ પદવી આપી છે
*☑️કોન્સ્ટેટાઇન યુનિવર્સીટી*

દેશના પ્રથમ ગેલિયમ નાઈટ્રાઈડ આધારિત સેમિકંડક્ટર પ્લાન્ટનો શિલાન્યાસ ક્યાં કરાયો
*☑️રાયપુર*

મધ્ય પ્રદેશને 25મું વન્યજીવ અભયારણ્ય મળ્યું છે. આ અભયારણ્યનો વિસ્તાર 258.64 ચોરસ કિમી. છે. તેનું નામ શું રાખવામાં આવ્યું છે
*☑️ડૉ. ભીમરાવ આંબેડકર*

વિશ્વનું પહેલું 3D પ્રિન્ટેડ રેલવે સ્ટેશન કયા દેશમાં બન્યું
*☑️જાપાન*
*☑️આ સ્ટેશનનું નામ 'હાત્સુશિમા' છે*

આયુષ્માન ભારત - પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના તાજેતરમાં કયા રાજ્યમાં શરૂ કરવામાં આવી
*☑️ઓડિશા*

19 એપ્રિલવિશ્વ લીવર દિવસ

તાજેતરમાં યુનેસ્કોના મેમરી ઓફ ધ વર્લ્ડ રજીસ્ટરમાં ભારતના કયા બે ગ્રંથને સમાવેશ કરવામાં આવ્યો
*☑️ભગવદ્ ગીતા અને ભરતમુનિનાં નાટ્યશાસ્ત્ર*
*☑️ભારતના કુલ 14 અભિલેખ રજીસ્ટરમાં સામેલ થઈ ચુક્યા છે*

સ્પેસટેક પોલિસી જાહેર કરનારું દેશનું પ્રથમ રાજ્ય કયું બન્યું
*☑️ગુજરાત*
*☑️ગુજરાત સ્પેસટેક પોલિસી 2025-2030 જાહેર કરી*

કેન્દ્ર સરકારે નવા મહેસુલ સચિવ તરીકે કોની નિમણૂક કરી
*☑️અરવિંદ શ્રીવાસ્તવ*

સરકારી દસ્તાવેજો સરળતાથી મેળવી શકાય એ માટે કઈ રાજ્ય સરકારે AI આધારિત ચેટબોટ સારથી લોન્ચ કર્યું
*☑️હરિયાણા*

કઈ અવકાશ સંશોધન સંસ્થાએ ધ ગ્લોબલ એસ્ટ્રોમેટ્રિક ઇન્ટરફેરોમીટર ફોર એસ્ટ્રોફિઝિક્સ -GAIA -લોન્ચ કર્યું
*☑️યુરોપિયન અવકાશ એજન્સી-ESA*

ઝડપથી ઓગળી રહી હોવાને લીધે તાજેતરમાં સમાચારમાં ચમકેલી લ્યુઈસ ગ્લેશિયર કયા પર્વત પર આવેલી છે
*☑️માઉન્ટ કેન્યા*

ખેલો ઇન્ડિયા પેરા ગેમ્સ -2025માં સૌથી વધુ મેડલ સાથે કયું રાજ્ય ટોચ પર રહ્યું
*☑️હરિયાણા*

કઈ સંસ્થાએ NAMIS - નાગ એન્ટિ ટેન્ક મિસાઈલ સિસ્ટમ વિકસાવી છે
*☑️DRDO*

કયા મંત્રાલયે પાક સરવે માટેની ડિજિટલ સિસ્ટમ - DCS શરૂ કરી છે
*☑️કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રાલય*

તાજેતરમાં સમાચારમાં ચમકેલો GSAT -18 કયા પ્રકારનો ઉપગ્રહ છે
*☑️કમ્યુનિકેશન સેટેલાઇટ*

લોન બાબતે ભારતે કયા દેશ સાથે સમજૂતી કરી
*☑️જાપાન*

કેરળના કયા મંદિરમાં પ્રથમવાર તમામ જાતિઓ માટે ખોલવામાં આવ્યું
*☑️કાસરગોડમાં પિલિકોડ રાયમંગલમ મંદિર*

દુનિયાનો સૌથી વધુ ઓપન એઆઈ ડાઉનલોડ થનારી એપ કઈ બની
*☑️ચેટબોટ અને ચેટજીપીટી*

વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ હિસારમાં કયા એરપોર્ટનું ઉદઘાટન કર્યું
*☑️મહારાજા અગ્રસેન એરપોર્ટ*
*☑️હરિયાણાનું પ્રથમ એરપોર્ટ છે*

ચેન્નઈનાં નીલમ સંસ્કૃતિક કેન્દ્રે મહત્વપૂર્ણ સાહિત્યિક અને સામાજિક યોગદાન બદલ દલિત સાહિત્ય પુરસ્કારથી કોણે સન્માનિત કર્યા
*☑️પી.શિવકામી*

અમેરિકાની કઈ ગાયિકાએ છ મહિલા સાથે બ્લૂ ઓરીજિનનાં ન્યુ શેપર્ડ રોકેટથી વાયુમંડળના ઉપલા સ્તર સુધી ઉડાણ ભર્યું
*☑️કેટી પેરી*

TCS ના નવા અધ્યક્ષ અને સીઓ તરીકે કોની નિમણૂક કરવામાં આવી
*☑️આરતી સુબ્રમણ્યમ*

ચીનમાં આયોજિત મિસિસ ગ્લોબ ઇન્ટરનેશનલ 2025 એવોર્ડ કોણે જીત્યો
*☑️ગુરુગ્રામની અનુરાધા ગર્ગે*

બૉલીવુડના કયા અભિનેતાને ચીનમાં યોજાયેલ મકાઉ ઇન્ટરનેશનલ કોમેડી ફેસ્ટિવલ 2025માં 'માસ્ટર હ્યુમર એવોર્ડ'થી સન્માનિત કરાયા
*☑️આમિર ખાન*

ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે 'ઝીરો પોવર્ટી' મિશનનું નામ બદલીને કયું નામ રાખવાની જાહેરાત કરી છે
*☑️ડો. ભીમરાવ આંબેડકર*

ભારત - ઉઝબેકિસ્તાનનો સંયુક્ત લશ્કરી કવાયત જે હાલમાં પુણેમાં શરૂ થયો
*☑️ડસ્ટલિક-6*

વેપાર મંત્રાલય અનુસાર 2024-25માં ભારતનો કુલ નિકાસ દર 5.5% થી વધીને કેટલો થયો છે
*☑️820.93 બિલિયન ડોલર*

હિંદુ વિરોધી ભેદભાવને ગુનો ઘોષિત કરનાર અમેરિકાનું પ્રથમ રાજ્ય કયું બન્યું
*☑️જ્યોર્જીયા*

કઈ એક્સપ્રેસ ટ્રેનમાં દેશનું પહેલું ટ્રેન ATM શરૂ કરાયું
*☑️પંચવટી એક્સપ્રેસ*

ભારતના 52માં મુખ્ય ન્યાયાધીશ કોણ બનશે
*☑️બી. આર. ગવઇ*
કયા મંત્રાલય દ્વારા વાઇબ્રન્ટ વિલેજ કાર્યક્રમનો અમલ કરવામાં આવ્યો
*☑️ગૃહ મંત્રાલય*

હાલમાં જ ચમકેલા હર્ડ અને મેકડોનાલ્ડ નામના ટાપુ કયા મહાસાગરમાં આવેલા છે
*☑️હિંદ મહાસાગર*

કયા આંતરરાષ્ટ્રીય કરાર હેઠળ આંતરરાષ્ટ્રીય અપરાધ અદાલત ICC ની સ્થાપના કરાઈ હતી
*☑️રોમ ઠરાવ*

અસોલા ભઠ્ઠી વન્યજીવ અભયારણ્ય કઈ પર્વતમાળામાં આવેલું છે
*☑️અરવલ્લી*

નાણાકીય ખાદ્ય અંગેના સૂચકાંક -FHI -2025માં કયું રાજ્ય અવ્વલ રહ્યું
*☑️ઓડિશા*

PM - AJAY યોજનાનો પ્રાથમિક હેતુ કયો છે
*☑️અનુસૂચિત જાતિઓમાંથી ગરીબી દૂર કરવી*

વિશાળ લાલ ડાઘ તરીકે ઓળખાતું પ્રચંડ ચક્રવાતી તોફાન કયા ગ્રહ સાથે સંકળાયેલુ છે
*☑️ગુરૂ*

તાજેતરમાં કન્નડીપ્પાયા નામની પરંપરાગત હાથશાળની કારીગરીને GI ટેગ આપવામાં આવ્યો છે. તે કયા રાજ્યની છે
*☑️કેરળ*

આંધ્રપ્રદેશની નવી રાજધાની જે સંપૂર્ણપણે પુનઃપ્રાપ્ય ઊર્જા પર ચાલશે જે આવું કરનારું વિશ્વનું પ્રથમ શહેર હશે
*☑️અમરાવતી*

ભારતમાં એન્જીયોપ્લાસ્ટિના જનક જેમનું હાલમાં નિધન થયું
*☑️ડો. મેથ્યુ સેમ્યુઅલ કલરિકલ*

મહારાષ્ટ્રના કયા લેકને કંઝર્વેશન રિઝર્વ જાહેર કર્યું
*☑️ફ્લેમિંગો લેક*

ઇન્ડિયન કાઉન્સિલ ઓફ એગ્રીકલ્ચર રિસર્ચ (ICAR)નાં નવા ડિરેક્ટર જનરલ તરીકે કોની નિયુક્તિ કરવામાં આવી
*☑️કૃષિ વિજ્ઞાની માંગી લાલ જાટ*

તાજેતરમાં બ્રાહ્મોસ મિસાઈલની બીજો જથ્થો કયા દેશમાં મોકલ્યો
*☑️ફિલિપાઈન્સ*

મહિલા અને બાળ વિકાસ મંત્રાલયની કઈ એપને પ્રધાનમંત્રી પુરસ્કાર મળ્યો છે
*☑️પોષણ ટ્રેકર એપ*

વિશ્વનું પ્રથમ ગોલ્ડ એટીએમ ક્યાં શરૂ કરાયું
*☑️ચીનનાં શાંઘાઈમાં*

બુદ્ધ ધમ્મ પર આંતરરાષ્ટ્રીય સંમેલન ક્યાં યોજાયું
*☑️અરુણાચલ પ્રદેશ*

તાજેતરમાં કયા ભારતીય ક્રિકેટરોને વિઝડન ક્રિકેટર્સ અલ્મનેક 2025થી સન્માનિત કરવામાં આવ્યા છે
*☑️જસપ્રીત બુમરાહ અને સ્મૃતિ મંધાના*

એનર્જી ડ્રિન્ક વેચવા પર પ્રતિબંધ લગાવનારું દેશનું પ્રથમ રાજ્ય કયું બન્યું
*☑️પંજાબ*

એશિયન યોગાસન ચેમ્પિયનશિપ 2025ની બીજી સિઝન ક્યાં યોજાશે
*☑️દિલ્હીના ઇન્દિરા ગાંધી ઇન્ડોર સ્ટેડિયમમા*

એઆઈ કરિયર ફોર વિમેન પહેલ કયા મંત્રાલયે શરૂ કરી
*☑️માઈક્રોસોફ્ટ અને કૌશલ વિકાસ અને ઉદ્યમિતા મંત્રાલય*

કયા રાજ્યને રિન્ડિયા સિલ્ક માટે GI ટેગ ફળવવામાં આવ્યો છે
*☑️મેઘાલય*

કઈ રાજ્ય સરકારે ડો. ભીમરાવ આંબેડકરના નામનું નવું અભયારણ્ય તાજેતરમાં જાહેર કર્યું છે
*☑️મધ્ય પ્રદેશ*

ભારતમાં ઔદ્યોગિક ઉત્પાદન સૂચકાંક યાને IIP નું પ્રકાશન કઈ સંસ્થા દ્વારા કરવામાં આવે છે
*☑️આંકડાશાસ્ત્રીય કેન્દ્રીય કચેરી -CSO*

કઈ સંસ્થાએ લાંબા અંતરની મારક ક્ષમતા ધરાવતા ગ્લાઈડ બૉમ્બ ગૌરવનું પ્રક્ષેપણ કર્યું
*☑️DRDO*

મહિલા સુરક્ષા અને સશક્તિકરણ અંગેની 2025ની -STREE - શિખર પરિષદનું યજમાન કયું શહેર છે
*☑️હૈદરાબાદ*

હાલમાં સમાચારમાં દેખાયેલા લેગિયોનેરીઝ રોગ માટે જવાબદાર એજન્ટ કયો સજીવ છે
*☑️બેક્ટેરિયા*

વિશ્વ પર્કીન્સન્સ દિવસ પ્રતિ વર્ષ ક્યારે ઉજવાય છે
*☑️11 એપ્રિલ*

મહારાષ્ટ્રનાં પ્રથમ મહિલા મુસ્લિમ આઈએએસ ઓફિસર કોણ બનશે
*☑️અબિદા અનમ અશફાક*

ઈસરોનાં ભૂતપૂર્વ અધ્યક્ષ અને રાષ્ટ્રીય શિક્ષા નીતિના પ્રમુખ નિર્માતા જેમનું હાલમાં નિધન થયું
*☑️ડો. કે. કસ્તૂરીરંગન*

એરપોર્ટ કાઉન્સિલ ઇન્ટરનેશનલે પ્લેટિનમ રિકોગ્નિશન એવોર્ડ કયા એરપોર્ટને આપ્યો
*☑️કર્ણાટકના હુબલી એરપોર્ટને*

ગ્લોબલ ભારત શિખર સંમેલન ક્યાં યોજાઈ રહ્યું છે
*☑️તેલંગણા*

ટાઈમ્સ હાયર એજ્યુકેશન એશિયા યુનિવર્સીટી રેન્કિંગ 2025માં દેશમાં પ્રથમ ક્રમ કઈ યુનિવર્સીટીએ મેળવ્યો
*☑️બેંગલુરુંની ભારતીય વિજ્ઞાન સંસ્થા*

ઓરિસ્સાનો બીજો અને ભારતનો 107મો નેશનલ પાર્ક કયો બન્યો
*☑️સિમલિપાલ ટાઇગર રિઝર્વ*

તાજેતરમાં કઈ માછલીની બે નવી પ્રજાતિની શોધ કરવામાં આવી છે
*☑️રોહુ માછલી*

વર્લ્ડ બેન્કનાં પોવર્ટી એન્ડ ઇક્વિટી બ્રિફ રિપોર્ટ અનુસાર ભારતમાં 2011-12 થી 2022-23 સુધીમાં કેટલા લોકો ગરીબીમાંથી બહાર આવ્યા છે
*☑️17.1 કરોડ લોકો*

કેન્દ્રે કયા રાજ્યમાં પ્રથમ પીએમ મિત્ર પાર્ક બનાવવા મંજૂરી આપી છે
*☑️મધ્યપ્રદેશ*

ભારતે બીજી એશિયન યોગાસન ચેમ્પિયનશિપમાં કેટલા ગોલ્ડ મેડલ જીતીને મેડલ ટેલીમાં પ્રથમ સ્થાન મેળવ્યું છે
*☑️83 ગોલ્ડ*

હેનલે એન્ડ પાર્ટનર્સનાં ન્યુ વર્લ્ડ વેલ્થનાં રિપોર્ટ અનુસાર વિશ્વનું સૌથી મોંઘુ શહેર કયું બન્યું
*☑️મોનાકો*
*☑️ન્યુયોર્ક બીજું*

દિલ્હીના મુખ્યમંત્રી રેખા ગુપ્તા અને કેન્દ્રીય મંત્રી હરદીપસિંહ પૂરીને દિલ્હીમાં આયુષ્માન વય વંદના યોજનાનો આરંભ કરાવ્યો. અ યોજના અંતર્ગત વડીલોને દર વર્ષે કેટલા રૂપિયા સુધીનું હેલ્થ કવર મળશે
*☑️10 લાખ ₹*

પોસ્ટ વિભાગ કયા તબલાવાદક પંડિતની યાદનાં સન્માનમાં એક સ્મારક ટપાલ ટિકિટ જાહેર કરશે
*☑️ચતુરલાલ*

ભારત કયા દેશ 26 રાફેલ મરીન યુદ્ધ વિમાન ખરીદશે
*☑️ફ્રાન્સ*
IPL માં સદી ફટકારનાર સૌથી યુવા બેટ્સમેન કોણ બન્યો
*☑️14 વર્ષીય વૈભવ સૂર્યવંશી*

18 એપ્રિલ વર્લ્ડ હેરિટેજ ડે

21 એપ્રિલ સિવિલ સર્વિસ ડે

23 એપ્રિલ વિશ્વ પુસ્તક દિવસ

25 એપ્રિલ વિશ્વ મેલેરિયા દિવસ

26 એપ્રિલ વિશ્વ બૌદ્ધિક સંપદા દિવસ

29 એપ્રિલ આંતરરાષ્ટ્રીય નૃત્ય દિવસ

ભારતીય નૌકાદળ અને તાંઝાનિયાએ દાર એસ સલામમાં પ્રથમ આફ્રિકા - ભારત મુખ્ય સમુદ્રી સહભાગીતા-2025નું સહ-આયોજન કર્યું.

💥💥
*🔥Current Affairs 🔥*

*🗞️Date:-01/05/2025 થી 12/05/2025🗞️*

આફ્રિકન મહાદ્વિપના સૌથી ઊંચા પર્વત કિલિમંજારો સર કરનાર સૌથી વધુ વયના મહિલા કોણ બન્યા
*☑️તમિલનાડુના વિદ્યાસિંહ*

કેનેડાના નવા વડાપ્રધાન કોણ બન્યા
*☑️માર્ક કાર્ની*

કેન્દ્ર સરકારે દેશભરમાં ઓછામાં ઓછા ખર્ચમાં ધાર્મિક અને શૈક્ષણિક પુસ્તકો પહોંચાડવા માટે કઈ પોસ્ટ સેવાની શરૂઆત કરી
*☑️જ્ઞાન પોસ્ટ*

RBI એ લાઇસન્સ અને એપ્રુવલ માટે બેંકો અને ફાઇનાન્શિયલ કંપનીઓને કયા પોર્ટલનો ઉપયોગ કરવા નિર્દેશ કર્યો છે
*☑️PRAVAAH*

સ્ટોકહોમ ઇન્ટરનેશનલ પીસ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટના રિપોર્ટ અનુસાર સૈન્ય ખર્ચના મામલે ભારત વિશ્વમાં કયા ક્રમનો દેશ બની ગયો છે
*☑️પાંચમો*

2027નો ફિફા વિમેન્સ વર્લ્ડકપની યજમાની કયો દેશ કરશે
*☑️બ્રાઝીલ*

રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર બોર્ડના અધ્યક્ષ કોણે બનાવવામાં આવ્યા
*☑️આલોક જોશી*

નૌકાદળની પહેલી મહિલા ફ્લાઇંગ ઇન્સ્ટ્રકટર કોણ બની
*☑️દિવ્યા શર્મા*

તેલંગણામાં દુનિયાનો પહેલો એનર્જી ટ્રાન્સમિશન પાર્કનું ઉદઘાટન કરવામાં આવ્યું. આ પાર્કનું નામ શું છે
*☑️બાબુજી વનમ*

દ્રોણચાર્ય એવોર્ડ વિજેતા અને રાષ્ટ્રીય શૂટિંગ કોચ જેમનું હાલમાં નિધન થયું
*☑️સન્ની થોમસ*

એશિયન ગેમ્સ 2026 ક્યાં યોજાશે
*☑️જાપાન*

એશિયન અંડર-15 બોક્સિંગ ચેમ્પિયનશિપમાં ભારતે કેટલા મેડલ જીતી પ્રથમ સ્થાન મેળવ્યું
*☑️25 મેડલ*

વાયુ સેનાના નવા ઉપ પ્રમુખ કોણ બન્યા
*☑️નર્મદેશ્વર તિવારી*

ભારતીય પુરાતત્વ સર્વેક્ષણે તેલંગણાના ગુંડારામ રિઝર્વ ફોરેસ્ટમાં કયા કાળના શિલાલેખની શોધ કરી
*☑️સાતવાહન*

કયા રાજ્યની સરકારે શહેરી ગરીબોના લાભ માટે સહજોગ પહેલ શરૂ કરી છે
*☑️ઓરિસ્સા*

72મી મિસ વર્લ્ડ કોમ્પિટિશનની યજમાની કયા રાજ્યને સોંપવામાં આવી છે
*☑️તેલંગણા*

વર્લ્ડ પ્રેસ ફ્રીડમ ઈન્ડેક્સ 2025માં ભારત 180 દેશમાં કયા ક્રમે છે
*☑️151*

ખેલો ઇન્ડિયા યુથ ગેમ્સની સાતમી સિઝનની આરંભ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ ક્યાંથી કરાવ્યો
*☑️બિહાર*

UNDP દ્વારા જાહેર કરાયેલા માનવ વિકાસ અહેવાલ 2025 મુજબ 193 દેશમાં ભારત કેટલામાં સ્થાને છે
*☑️130*

તાજેતરમાં ભારતે કયા દેશ સાથે મુક્ત વેપાર કરાર પર હસ્તાક્ષર કર્યા
*☑️બ્રિટન*

જૈવ ટેક્નોલોજી વિભાગે કઈ પહેલ હેઠળ 100થી વધુ બેક્ટેરિયલ જીનોમ ડેટા જાહેર કર્યા છે
*☑️વન ડે વન જીનોમ*

નવા પોપ તરીકે કોની પસંદગી કરવામાં આવી
*☑️રોબર્ટ ફ્રાન્સીસ પ્રીવોસ્ટ*

કઈ નદી પર દેશનો પ્રથમ અને વિશ્વનો સૌથી મોટો અંડરગ્રાઉન્ડ વોટર સ્ટોરેજ પ્રોજેક્ટ બનશે
*☑️તાપ્તિ નદી પર*

કેરળ સરકારે પ્રવાસી શ્રમિકોના બાળકોના શિક્ષણ સુધીની પહોંચ સુનિશ્ચિત કરવા માટે કઈ યોજના શરૂ કરી છે
*☑️જ્યોતિ યોજના*

મોડર્ન ટેક્નોલોજી અને બિયાની નવી વેરાયટી વિશે ખેડૂતોમાં જાગૃકતા લાવવા માટે સરકાર કયું અભિયાન ચલાવશે
*☑️વિકસિત કૃષિ સંકલ્પ અભિયાન*

એપ્રિલ 2025માં કઈ સંસ્થાએ વૈશ્વિક અર્થતંત્રના પરિદ્રશ્ય પર એક અહેવાલ બહાર પાડ્યો
*☑️આંતરરાષ્ટ્રીય નાણાં ભંડોળ -IMF*

તાજેતરમાં સમાચારોમાં ઝડકેલો અરુણ -3 હાઇડ્રોઇલેક્ટ્રિક પ્રોજેક્ટ કયા દેશમાં આવેલો છે
*☑️નેપાળ*

કયા મંત્રાલયના નેજા હેઠળ નેશનલ એનવાયર્નમેન્ટલ એન્જીનીયરિંગ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ - NEERI કામ કરે છે
*☑️વિજ્ઞાન અને ટેક્નોલોજી મંત્રાલય*

મહિલાઓ માટેના AI કરિયર કાર્યક્રમને કયા મંત્રાલય દ્વારા આરંભાયેલો
*☑️કૌશલ્ય - ઉદ્યોગ સાહસિકતા વિકાસ મંત્રાલય*

મહિલાઓના સશક્તિકરણ માટે એપ્રિલ -2025 માં કઈ રાજ્ય સરકારે પિંક ઈ રીક્ષા યોજના શરૂ કરી
*☑️મહારાષ્ટ્ર*

બુલ્સ આઈ ગેલેક્સીની શોધ કયા ટેલિસ્કોપની મદદથી કરી શકાઈ
*☑️હબલ સ્પેસ ટેલિસ્કોપ*

કિન્સાસા શહેર કે જે ત્યાંના પૂરને પગલે સમાચારોમાં ઝળકી ગયું તે કયા દેશમાં આવેલું છે
*☑️ડેમોક્રેટિક રીપબ્લિક ઓફ કોંગો - DRC*

WHO દ્વારા વિશ્વમાંથી હાથીપગા જેવા ભયંકર રોગના નિર્મ્યુલન માટે કયા વર્ષનો ટાર્ગેટ રખાયો છે
*☑️2030*

અકસ્માત ઈજાગ્રસ્તો 7 દિવસ સુધી કેટલા રૂપિયા સુધીની સારવાર ફ્રી મળશે
*☑️1.5 લાખ રૂપિયા*

8 મે થેલેસેમિયા દિવસ

સેના પ્રમુખ જનરલ ઉપેન્દ્ર દ્વિવેદી
નૌસેના પ્રમુખ એડમિરલ દિનેશ ત્રિપાઠી
વાયુસેના પ્રમુખ એરચીફ માર્શલ અમરપ્રીત સિંહ

💥💥
*🔥Current Affairs 🔥*

*🗞️Date:-13/05/2025🗞️*

બ્રાહ્મોસ સુપરસોનિક ક્રૂઝ મિસાઈલ પ્રોડક્શન યુનિટ કયા રાજ્યમાં શરૂ કરવામાં આવ્યું
*☑️ઉત્તરપ્રદેશ*

ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ અને વર્લ્ડ બેન્કના અધ્યક્ષ અજય બાંગાએ કૃષિ ક્ષેત્રમાં ઇનોવેશન સંબંધિત કઈ નવી પહેલનો શુભારંભ કર્યો
*☑️યુપી એગ્રીસ અને એઆઈ પ્રજ્ઞા*

તાજેતરમાં ભારતીય ક્રિકેટ ખેલાડી વિરાટ કોહલીએ ટેસ્ટ ક્રિકેટમાંથી નિવૃત્તિ લીધી છે. તેણે કેટલી ટેસ્ટ ક્રિકેટ રમી છે
*☑️123 ટેસ્ટ*
*☑️થોડા સમય પહેલા રોહિત શર્માએ પણ ટેસ્ટ ક્રિકેટમાંથી નિવૃત્તિની જાહેરાત કરી હતી*

તાજેતરમાં ભારતે કયા દેશ સાથે ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટનો પહેલો તબક્કો પૂરો કર્યો
*☑️ન્યુઝીલેન્ડ*

તાજેતરમાં કયા મંત્રાલયે યોગ પોડકાસ્ટ લોન્ચ કર્યું
*☑️આયુષ મંત્રાલય*

💥💥
*🔥Current Affairs🔥*

*🗞️Date:-14/05/2025🗞️*

કયા રાજ્યની સરકારે ગામોમાં ભારતીય સૈનિકોના ઘરને પ્રોપર્ટી ટેક્સમાંથી છૂટછાટ આપશે
*☑️આંધ્રપ્રદેશ*

કયા દેશની સરકારે ચેસ રમવા પર આસ્થાયી પ્રતિબંધ લગાવ્યો છે
*☑️અફઘાનિસ્તાન*

ક્રિપ્ટો પેમેન્ટને એકીકૃત કરનાર વિશ્વનો પહેલો દેશ કયો બન્યો
*☑️ભુતાન*

મેડલ ઓફ ઓનર આંતરરાષ્ટ્રીય સન્માન મેળવનાર પ્રથમ ભારતીય વકીલ કોણ બન્યા
*☑️ભુવન ઋભુ*

કયા બે રાજ્યોએ રાજ્યમાં પાણી પહોંચાડવા માટે તાપ્તિ બેસિન મેગા રિચાર્જ યોજના લાગુ કરશે
*☑️મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્ર*

દિલ્હી પોલીસે સ્કૂલ છોડનારા બાળકોની સંખ્યા ઓછી કરવા અને સ્કૂલ છોડવાનું કારણ જાણવા માટે કઈ પહેલ શરૂ કરી છે
*☑️નઈ દિશા - એ પાથ બેક ટુ લર્નિંગ*

કેન્દ્ર સરકારે દર વર્ષે કઈ તારીખે આયુર્વેદ દિવસ ઉજવવાની જાહેરાત કરી
*☑️23 સપ્ટેમ્બર*

ભારતીય ફિલ્મ ડિરેક્ટર ઇમ્તિયાઝ અલીની કઈ ફિલ્મને યુકે એશિયન ફિલ્મ ફેસ્ટિવલમાં સર્વશ્રેષ્ઠ ફિલ્મનો એવોર્ડ મળ્યો
*☑️માય મેલબર્ન*

💥💥
*🔥Current Affairs🔥*

*🗞️Date:-15-16/05/2025🗞️*

15 મે આંતરરાષ્ટ્રીય પરિવાર દિવસ

જસ્ટિસ ભૂષણ રામકૃષ્ણ ગવઈ સુપ્રીમ કોર્ટના કેટલામાં મુખ્ય ન્યાયાધીશ બન્યા
*☑️52મા*
*☑️જસ્ટિસ બી.આર. ગવઈ દેશના પ્રથમ બૌદ્ધ અને બીજા દલિત સીજેઆઈ*

યુપીએસસી (UPSC)ના નવા ચેરમેન તરીકે કોની નિમણૂક કરવામાં આવી
*☑️પૂર્વ સંરક્ષણ સચિવ અજય કુમાર*

કેનેડાના નવા વિદેશ પ્રધાન તરીકે કોની નિમણૂક કરવામાં આવી
*☑️ભારતીય મૂળના અનિતા આનંદ*
*☑️મનિન્દર સિંધુની આંતરરાષ્ટ્રીય વેપાર પ્રધાન તરીકે નિમણૂક*

તાજેતરમાં ભારતે સ્વદેશી ડિફેન્સ સિસ્ટમનું ઓડિશાના ગોપાલપુરા ફાયરિંગ રેન્જમાં સફળ પરીક્ષણ કરવામાં આવ્યું. આ એર ડિફેન્સ સિસ્ટમનું નામ શું છે
*☑️ભાર્ગવાસ્ત્ર*

ઓસ્ટ્રેલિયાના પ્રથમ મહિલા વિપક્ષી નેતા કોણ બન્યા
*☑️સુજેન લે*

વિશ્વમાં સૌથી વધુ હિમ દીપડા ક્યાં છે
*☑️લદાખમાં (477 હિમ દીપડા)*

દેશનું પ્રથમ ભીક્ષાવૃત્તિ મુક્ત શહેર કયું બન્યું
*☑️ઇન્દોર*

તાજેતરના DRDO એ ભારતની અંતરિક્ષ દેખરેખને ક્ષમતા વધારવા કોની સાથે ભાગીદારી કરી
*☑️વિજ્ઞાન અને ટેક્નોલોજી વિભાગ (DST)*

💥💥
*🔥Current Affairs🔥*

*🗞️Date :- 17/05/2025 થી 31/05/2025🗞️*

ભારતની પ્રથમ હાઇડ્રોજન સંચાલિત ટ્રક ક્યાં કાર્યરત કરવામાં આવી
*☑️છત્તીસગઢ*

સ્વીડનમાં ભારતના નવા રાજદૂત તરીકે કોની નિમણૂક કરવામાં આવી
*☑️અનુરાગ ભૂષણ*

મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં કયા નામે સ્ટેન્ડનું નામ આપવામાં આવ્યું
*☑️રોહિત શર્મા*

વિશ્વનિ પ્રથમ વર્લ્ડ હ્યુમનોઇડ રોબોટ ગેમ્સનું આયોજન કયા દેશમાં થશે
*☑️ચીન*

રાષ્ટ્રપતિ દ્રૌપદી મૂર્મુએ 58મો જ્ઞાનપીઠ એવોર્ડ કોણે પ્રદાન કર્યો
*☑️સંસ્કૃતના પ્રખર વિદ્યાન જગદગુરૂ રામભદ્રાચાર્યજી મહારાજને*
*☑️ગીતકાર ગુલઝારને પણ જ્ઞાનપીઠ એવોર્ડ અપાયો*

20 મે વિશ્વ મધમાખી દિવસ

ખેલો ઇન્ડિયા બીચ ગેમ્સનો પ્રારંભ ક્યાં થયો
*☑️દીવ*

બ્રહ્માંડની રચનાના રહસ્યો ઉજાગર કરનાર અને ગુરુત્વાકર્ષણના મહત્વપૂર્ણ સિદ્ધાંતનો પ્રસ્તાવ મુકનાર ખગોળશાસ્ત્રી જેમનું હાલમાં નિધન થયું
*☑️જયંત નાર્લીકર*
*☑️જન્મ:- 19 જુલાઈ, 1938 કોલ્હાપુરમાં*

દેશના પરમાણુ કાર્યક્રમને દિશા આપનારા વરિષ્ઠ વૈજ્ઞાનિક અને એટમિક એનર્જી કમિશનના પૂર્વ ચેરમેન જેમનું હાલમાં નિધન થયું
*☑️ડૉ. એમઆર શ્રીનિવાસન*
*☑️1955માં દેશના પ્રથમ ન્યુક્લિયર રિએક્ટર 'અપ્સરા'ના નિર્માણમાં મહત્વની ભૂમિકા નિભાવી હતી*

મુખ્યમંત્રીના સેક્રેટરી તરીકે કોની નિમણૂક કરવામાં આવી
*☑️IAS ડૉ. વિક્રાંત પાંડે*

21 મેઆંતરરાષ્ટ્રીય ચા દિવસ

રાજ્ય વન વિભાગ દ્વારા સિંહોની વસતી ગણતરી કરવામાં આવી. જેમાં ગુજરાતમાં કેટલા સિંહો છે
*☑️891 સિંહો*
*☑️અમરેલી જિલ્લામાં સૌથી વધુ સંખ્યા*

તાજેતરમાં કયા ભારતીય મહિલાને દુનિયાનું સર્વોચ્ચ સાહિત્ય સન્માન બુકર પ્રાઈઝ જીતીને ઇતિહાસ રચ્યો
*☑️કન્નડ લેખિકા બાનુ મુસ્તાક*
*☑️તેમની કહાનીના સંગ્રહ 'હાર્ટ લેમ્પ' માટે આ સન્માન મળ્યું*
*☑️દીપા ભાસ્તીએ તેનો અંગ્રેજીમાં અનુવાદ કર્યો*

કર્ણાટકના રામનગર અથવા રમનગરા જિલ્લાનું નામ બદલીને શું કરવામાં આવ્યું
*☑️બેંગલુરું સાઉથ*

કયા દેશમાં નિવૃત્તિ વય 70 વર્ષ કરવા સંસદમાં બિલ પાસ કરવામાં આવ્યું
*☑️ડેન્માર્ક*

ઈસરોએ 2025ને કયા વર્ષ તરીકે જાહેર કર્યું
*☑️ગગનયાન વર્ષ*

કેન્દ્રમાં સાયબર સિક્યુરિટી એડવાઈઝર તરીકે કોની નિમણૂક કરવામાં આવી
*☑️પાલનપુરના પ્રણવ મિસ્ત્રી*

ગ્રાન્ડ પ્રિક્સ ફોર્મ્યુલા સ્પ્રિંટ રેસ જીતનાર પ્રથમ ભારતીય કોણ બન્યા
*☑️કુશ મેની*

ભારત જાપાનને પછાડી વિશ્વનો કેટલામો સૌથી મોટો અર્થતંત્ર ધરાવતો દેશ બની ગયો
*☑️ચોથો*

તાજેતરમાં જેવલિન થ્રોઅર નીરજ ચોપરાએ દોહા ડાયમંડ લીગની ભાલા ફેંક સ્પર્ધામાં કેટલા મીટર ભાલો ફેંકીને નેશનલ રેકોર્ડ બનાવ્યો
*☑️90.23 મીટર*

તાજેતરમાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂએ સંસ્કૃત વિદ્વાન જગદગુરુ રામભદ્રાચાર્યને કેટલામા જ્ઞાનપીઠ પુરસ્કારથી સન્માનિત કર્યા
*☑️58મા*

ભારતનો 86મો ગ્રાન્ડ માસ્ટર કોણ બન્યા
*☑️ચેન્નાઇના શ્રીહરિ એલ. આર.*

અસમના મુખ્યમંત્રી હિમંત બિસ્વા સરમાએ પહેલીવાર એઆઈ ન્યુઝ એન્કરનું અનાવરણ કર્યું. તેનું નામ શું છે
*☑️અંકિતા*

ગુજરાત સરકારે સાઇબર ગુનામાં ગયેલા નાગરિકોના પૈસા પાછા અપાવવા માટે પોર્ટલ લોન્ચ કર્યું. આ પોર્ટલનું નામ શું છે
*☑️તેરા તુઝકો અર્પણ*

હાલમાં સમાચારોમાં છવાયેલો પ્રદેશ માઉન્ટ મકાલુ કયા બેન પ્રદેશોના સરહદી વિસ્તારમાં આવેલો છે
*☑️નેપાળ અને તિબેટ*

પહેલી નેશનલ મીડીએશન કોન્ફરન્સ-2025નું આયોજન ક્યાં થયું હતું
*☑️મુંબઈ*

કયા મંત્રાલયના નિયંત્રણ હેઠળ ભારતીય સૌર ઊર્જા નિગમનો વહીવટ થાય છે
*☑️નવીન પુનઃપ્રાપ્ય ઊર્જા મંત્રાલય*

યોગા મહોત્સવ -2025 માટે કયું શહેર યજમાન છે
*☑️નાસિક, મહારાષ્ટ્ર*

રમ્માણ ઉત્સવ કયા રાજ્યમાં ઉજવાય છે
*☑️ઉત્તરાખંડ*

તાજેતરમાં પ્રકાશમાં આવેલું વિઝિન્જમ આંતરરાષ્ટ્રીય હવાઈમથક કયા રાજ્યમાં આવેલું છે
*☑️કેરલા*

મે-2025માં મેજર ધ્યાનચંદ ખેલરત્ન એવોર્ડ કયા બેડમિન્ટન ખેલાડીને મળ્યો
*☑️સાત્વિક સાઈરાજ, રાનકી રેડ્ડી અને ચિરાગ શેટ્ટી*

ભારતનું પ્રથમ ઇમર્સિવ આર્ટ એક્ઝિબિશન ક્યાં શરૂ થશે
*☑️દિલ્હીમાં*

કયા રાજ્યએ ધોરણ 10ના વિદ્યાર્થીઓ માટે રોબોટિક્સ એજ્યુકેશન અનિવાર્ય કર્યું
*☑️કેરળ*

'રાજો કી બાવલી' પુરાતત્વ સ્થળ ક્યાં આવેલું છે જેનું ભારતીય પુરાતત્વ સર્વેક્ષણ વિભાગે જીર્ણોદ્ધાર કરી ખુલ્લો મુકવામાં આવ્યો
*☑️દિલ્હી*

દરિયાઈ વિસ્તારમાં મહિલાઓની ભાગીદારી વધારવા કઈ પહેલ શરુ કરવામાં આવી
*☑️સાગરમાં સન્માન*

રાષ્ટ્રીય મહિલા આયોગે લૈગિન્ક સંવેદનશીલતા અને વિદ્યાર્થીઓની સુરક્ષા વધારવા માટે કઈ પહેલ શરૂ કરી
*☑️કેમ્પસ કોલિંગ*

સેફ અંડર 19 ફૂટબોલ ચેમ્પિયનશિપમાં ભારતે કયા દેશની ટીમને હરાવીને ચેમ્પિયન બન્યું
*☑️બાંગ્લાદેશ*

WHO માં ભારતને કયું સર્ટિફિકેટ આપવામાં આવ્યું
*☑️ટ્રેકોમા એલિમિનેશન સર્ટિફિકેટ*
તાજેતરમાં સંપૂર્ણ સાક્ષર બનનારુ દેશનું પ્રથમ રાજ્ય કયું બન્યું
*☑️મિઝોરમ*
*☑️PFLS સર્વેક્ષણ અનુસાર મિઝોરમનો કુલ સાક્ષરતા દર 98.20% છે*

માઉન્ટ એવરેસ્ટ પર ચઢનારા પ્રથમ CISF ના મહિલા અધિકારી કોણ બન્યા
*☑️ગીતા સમોટા*

અનુસૂચિત જનજાતિના ખેડૂતોને સૌર ઊર્જા સંચાલિત સિંચાઈ સુવિધા આપવા માટે તેલગણામાં કઈ યોજના શરૂ કરવામાં આવી
*☑️ઇન્દિરા સૌરા ગિરિ જલા વિકાસમ યોજના*

તાજેતરમાં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી દ્વારા કઈ યોજના અંતર્ગત 18 રાજ્યોમાં આવેલા 103 પુનર્વિકસિત રેલવે સ્ટેશનોનું ઉદઘાટન કરવામાં આવ્યુ
*☑️અમૃત ભારત સ્ટેશન યોજના*

તાજેતરમાં નૌસેનાએ નવું ઇન્ડિયન નેવલ સેઈલિંગ વેસલ સામેલ કર્યું. તેનું નામ શું છે
*☑️કૌંડિન્ય*

ચીન અને રશિયા કયા વર્ષ સુધીમાં ચંદ્ર પર આપમેળે કામ કરતું પરમાણુ ઊર્જા સ્ટેશન તૈયાર કરશે
*☑️2035*

તાજેતરમાં ખેલાડી પેપે રીનાએ નિવૃત્તિ જાહેરાત કરી. તેઓ કઈ રમત સાથે સંકળાયેલ છે
*☑️ફૂટબોલ*

તાજેતરમાં અરુણાચલ પ્રદેશના લેપરડા જિલ્લામાં તિતલીની કઈ નવી જાત મળી આવી છે
*☑️યુથાલિયા મલક્કા*

બ્રિટન 210 વર્ષ પછી કઈ બે આફ્રિકન કોલોની મોરેશિયસ પાછી આપશે
*☑️ચાગોસ દ્વિપ અને ડીએગો ગાર્સિયા*

કઈ યોજના અંતર્ગત હૈદરાબાદ અને બેન્ગલુરુંને 11 હજાર ઇલેક્ટ્રિક બસો અપાશે
*☑️પીએમ ઈ-ડ્રાઈવ યોજના*

પર્યાવરણ, વન અને જળવાયુ પરિવર્તન મંત્રાલયે પર્યાવરણ દિવસ પર એક રાષ્ટ્ર્રવ્યાપી અભિયાનનો પ્રારંભ કર્યો. તેનું નામ શું છે
*☑️એક રાષ્ટ્ર્ર, એક મિશન : પ્લાસ્ટિક પ્રદૂષણ દૂર કરીએ*

રાષ્ટ્રીય મહિલા આયોગે મહિલાઓને AI, સાઇબર સુરક્ષા અને ડિજિટલ સલામતીમાં સશક્ત બનાવવા માટે કયો કાર્યક્રમ શરૂ કર્યો
*☑️યશોદા AI*

સૌથી સટિક હવામાનની આગાહી કરતી સિસ્ટમ કોણે લોન્ચ કરી
*☑️IITM પુણે*

ઓસ્ટ્રેલિયાની ટેક સ્ટાર્ટઅપ કોર્ટિકલ લેબ્સે માનવ મગજથી ચાલતું પ્રથમ કમ્પ્યુટર તૈયાર કર્યું છે. તેનું નામ શું છે
*☑️સીએલ 1*

એટીપી સિંગલ્સ ટાઇટલ ટેનિસ કોણે જીત્યું
*☑️સર્બીયન ખેલાડી નોવાક જોકોવિક*

વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ મધ્યપ્રદેશમાં અકસ્માતમાં ઘાયલ વ્યક્તિને ગોલ્ડન અવરમાં હોસ્પિટલ પહોચાડનારને 25 હજાર ઇનામ આપતી કઈ યોજના લાગુ કરી
*☑️રાહવીર યોજના*

તાજેતરમાં રેલ નેટવર્કનું 100 ટકા ઇલેક્ટ્રિફિકેશન ધરાવતું રાજ્ય કયું બન્યું
*☑️ગુજરાત*

આંતરરાષ્ટ્રીય યોગ અને ધ્યાન મહોત્સવનું આયોજન ક્યાં થશે
*☑️લદાખ*

ભારતીય સૈન્યએ તેનું પહેલું એફએમ રેડિયો સ્ટેશન પંચશૂલ પલ્સ 88.4 ક્યાં શરૂ કર્યું
*☑️ઉત્તરાખંડના પીથોરાગઢમાં*

પહેલો હોકી ઇન્ડિયા માસ્ટર્સ કપ - 2025 નું આયોજન ક્યાં થશે
*☑️ચેન્નાઇ*

ખેલો ઇન્ડિયા બીચ ગેમ્સનો ખિતાબ કયા રાજ્યએ જીત્યો
*☑️મણિપુર*
*☑️મહારાષ્ટએ સિલ્વર મેડલ જીત્યો*

ક્રિકેટર અનિલ કુંબલે કયા રાજ્યના વન વિભાગના એમ્બેસેડર બન્યા
*☑️કર્ણાટક*

DRDO ના અધ્યક્ષ તરીકે કોનો એક વર્ષ કાર્યકાળ લંબાવવામાં આવ્યો
*☑️ડો. સમીર વી. કામત*

પોસ્ટ વિભાગે સરનામાંની ચોકસાઈ વધારવા માટે કયા બે પ્લેટફોર્મ લોન્ચ કર્યા
*☑️'નો યોર ડિજિપિન' અને 'નો યોર પિન કોડ'*

સરકાર પાઇલટ્સને તાલીમ આપવા માટે સ્વદેશી ઇલેક્ટ્રિક વિમાન બનાવવા જઈ રહી છે. આ અંતર્ગત CSIR- NAL એ કયો પ્રોજેક્ટ શરૂ કર્યો છે
*☑️e-Hansa*

શેર-એ-કાશ્મીર કૃષિ વિજ્ઞાન અને ટેક્નોલોજી યુનિવર્સીટીએ ભારતનું પ્રથમ જનીન સંપાદિત કયું પ્રાણી બનાવ્યું છે
*☑️ઘેટું*

એશિયન વેઇટલિફ્ટિંગ ચેમ્પિયનશિપનું આયોજન ક્યાં થશે
*☑️અમદાવાદ*

ભારત અને મોંગોલિયા સંયુક્ત લશ્કરી કવાયત મોંગોલિયાના ઉલાનબાતરમાં યોજાશે. આ સંયુક્ત કવાયતનું નામ શું છે
*☑️નોમેડીક એલીફન્ટ*

તાજેતરમાં માનવ ચેતના અને પર્યાવરણમાં સંરક્ષણમાં તેમના યોગદાન બદલ 'ગ્લોબલ ઇન્ડિયન ઓફ ધ યર' એવોર્ડથી કોણે સન્માનિત કરવામાં આવ્યા
*☑️આધ્યાત્મિક ગુરૂ સદગુરુ*

સાત ખંડોના સૌથી ઊંચા પર્વતો પર ચઢાણ કરનાર સૌથી યુવા પર્વતારોહક કોણ બન્યા
*☑️હૈદરાબાદના 16 વર્ષીય વિશ્વનાથ કાર્તિકેય*

તાજેતરમાં ભારતના કયા ત્રણ સંરક્ષણ ઉપક્રમોને મિનરત્નનો શ્રેણી-1 નો દરજ્જો આપવામાં આવ્યો છે
*☑️MIL, AVNL અને IOL*

સ્માર્ટ નાગરિક કેન્દ્રિત શહેરો બનાવવા માટે ઓડિશાએ કઈ પહેલ શરૂ કરી
*☑️અંકુર*

પ્રધાનમંત્રી ફોર્મલાઈઝેશન ઓફ માઈક્રો ફૂડ પ્રોસેસિંગ એન્ટરપ્રાઇઝિસ યોજના - PMFME નો અમલ કરવામાં પ્રથમ ક્રમે કયું રાજ્ય રહ્યું
*☑️બિહાર*

કઈ સંસ્થાએ વૈશ્વિક મિથેન ટ્રેકર - 2025 કાર્યરત કરાયું છે
*☑️ઇન્ટરનેશનલ એનર્જી એજન્સી - IEA*

તાજેતરમાં 10મો આંતરરાષ્ટ્રીય વેપાર મેળો ક્યાં આયોજિત કરાયો
*☑️નેપાળ*

સ્વયંસંચાલિત હવાઈ પ્રણાલી - UAS સોનગર ડ્રોન કયા દેશે વિકસાવ્યા છે
*☑️ટર્કી*

રશિયાના મોસ્કોમાં 80મા વિજયી દિવસની ઉજવણીમાં ભારતનું પ્રતિનિધિત્વ કોણે કર્યું
*☑️સંજય શેઠ*

ગ્લોબલ ટેક્નોલોજી સમિટ - GTS - 2025નું આયોજન ક્યાં થયું હતું
*☑️નવી દિલ્હી*
મિનરલ સેક્ટરમાં આત્મનિર્ભરતા વધારવા માટે વર્ષ 2025માં ભારત સરકાર દ્વારા શરુ કરાયેલા મિશનનું નામ શું છે
*☑️નેશનલ ક્રિ્ટિકલ મિનરલ મિશન*

કયું રાજ્ય વન નાબુદી અટકાવવા માટે રિયલ ટાઈમ ફોરેસ્ટ એલર્ટ સિસ્ટમ લાગુ કરનાર દેશનું પ્રથમ રાજ્ય બન્યું છે
*☑️મધ્યપ્રદેશ*

તાજેતરમાં સરકારે પુનર્ગઠિત રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર બોર્ડના અધ્યક્ષ તરીકે કોને નિયુક્ત કર્યા છે
*☑️આલોક જોશી*

'હરિત હાઇડ્રોજન પ્રમાણન યોજના' કોના દ્વારા શરૂ કરવામાં આવી છે
*☑️નવીન અને નવીકરણીય ઊર્જા મંત્રી દ્વારા*

રાષ્ટ્રપતિ દ્રૌપદી મૂર્મુએ કેટલી પ્રતિષ્ઠિત હસ્તીઓને પદ્મ પુરસ્કાર આપ્યા છે
*☑️71*

💥💥
*🔥Current Affairs🔥*

*🗞️Date:-1-2/06/2025🗞️*

દેશના જાણીતા પર્યાવરણવિદ અને 'ટાઇગર મેન'ના નામે જાણીતા જેમનું હાલમાં નિધન થયું
*☑️વાલ્મિક થાપર*

સાઉથ કોરિયામાં યોજાયેલી એશિયન એથ્લેટિક્સ ચેમ્પિયનશિપમાં ભારતે કુલ કેટલા મેડલ જીત્યા
*☑️24 મેડલ (8 ગોલ્ડ, 10 સિલ્વર, 6 બ્રોન્ઝ)*
*☑️મેડલ ટેલીમાં બીજા સ્થાને*
*☑️ચીન 32 મેડલ સાથે પ્રથમ ક્રમે (19 ગોલ્ડ, 9 સિલ્વર, 4 બ્રોન્ઝ)*

ભારતમાં હૈદરાબાદમાં આયોજિત 72મી મિસ વર્લ્ડ સ્પર્ધામાં મિસ વર્લ્ડ કોણ બની
*☑️થાઈલેન્ડની સુચાતા ચુઆંગ્સરી*
*☑️ભારતનું પ્રતિનિધિત્વ નંદિની ગુપ્તાએ કર્યું હતું (8માં ક્રમે રહી)*

ઈસરોનું ગગનયાન મિશન જે આંતરરાષ્ટ્રીય અવકાશ મથક પર માઈક્રોગ્રેવીટી પર સંશોધન કરશે
*☑️એક્સિઓમ-4 મિશન*
*☑️આ મિશનના પાયલોટ શુભાંશુ શુક્લા છે*

95%ના રાષ્ટ્રીય સાક્ષરતા માપદંડને પાર કરનાર દેશનું બીજું રાજ્ય કયું બન્યું
*☑️ગોવા*

ગર્ભપાતની દવા શોધનાર પ્રખ્યાત ફ્રેન્ચ વૈજ્ઞાનિક જેમનું હાલમાં નિધન થયું
*☑️એટીન-મિલ-બોલિયો*

તાજેતરમાં કયા રાજ્યએ ધૂમ્રપાન રહિત નશીલા પદાર્થ પર પ્રતિબંધ મુક્યો
*☑️કર્ણાટક*

ચામડી અને આંખને લગતા ઓન્કોકેર્સીઆસીસ નામની બીમારીનું નિર્મૂલન કરવામાં સૌપ્રથમ કયા આફ્રિકન દેશને સફળતા મળી છે
*☑️નાઇગર*

9મી એશિયન વિન્ટર ગેમ્સનો યજમાન દેશ કયો બન્યો છે
*☑️ચીન*

ઝાંખા તપખિરીયા ચાઠા ધરાવતી બિલાડી હાલમાં કયા રાજ્યમાં જોવા મળી હતી
*☑️પશ્ચિમ બંગાળ*

ભારતીય ભાષા પુસ્તક યોજનાનો પ્રાથમિક લક્ષ્યાંક શો છે
*☑️ભારતમાં ડિજિટલ પાઠ્યપુસ્તકો પૂરા પાડવા*

હાલમાં સમાચારોમાં છવાયેલું ડિપોર બિલ લેક કયા રાજ્યમાં આવેલું છે
*☑️આસામ*

તાજેતરમાં સમાચારમાં છવાયેલા હનિપાવાયરસનો કુદરતી યજમાન કયો છે
*☑️ફળાહારી ચામાચીડિયા*

💥💥
*જૂન મહિનાના દિન વિશેષ*

▪️1 જૂન વૈશ્વિક અભિભાવક દિવસ

▪️3 જૂન વિશ્વ સાઇકલ દિવસ

▪️5 જૂનવિશ્વ પર્યાવરણ દિવસ

▪️14 જૂન વિશ્વ રક્તદાતા દિવસ

▪️21 જૂન યોગ દિવસ, સંગીત દિવસ

▪️27 જૂન MSME ડે

▪️29 જૂન રાષ્ટ્રીય સાંખ્યિકી દિવસ


💥💥
*🔥Current Affairs🔥*

*🗞️Date:-03/06/2025🗞️*

કેન્દ્રીય વિજ્ઞાન અને પ્રાદ્યોગિકી રાજ્ય મંત્રી જીતેન્દ્ર સિંહે દેશનું સૌપ્રથમ મલ્ટીલિંગ્યુઅલ એઆઈનું લાર્જ લેગ્વેજ મોડલ લોન્ચ કર્યું. આ મોડલનું નામ શું છે
*☑️ભારત જેન*
*☑️22 ભારતીય ભાષાઓમાં ટેક્સ્ટ, સ્પીચ અને ઇમેજ મોડાલીટી*

અંદામાન અને નિકોબાર કમાન્ડના કમાન્ડર ઈન ચીફ તરીકે કોની નિયુક્તિ કરવામાં આવી
*☑️લેફ્ટનન્ટ જનરલ દિનેશ સિંહ*

ભારતનો પ્રથમ AI કેન્દ્રિત સ્પેશિયલ ઇકોનોમિક ઝોન ક્યાં બનાવવામાં આવશે
*☑️છત્તીસગઢ*

સ્ક્રીપ્સ નેશનલ સ્પેલિંગ બી સ્પર્ધા કોને જીતી
*☑️ભારતીય અમેરિકન વિદ્યાર્થી ફૈઝાન ઝાકી*

તાજેતરમાં ક્રિકેટર ગ્લેન મેક્સવેલે વન ડે ક્રિકેટમાંથી નિવૃત્તિની જાહેરાત કરી. તે કયા દેશનો છે
*☑️ઓસ્ટ્રેલિયા*

તાજેતરમાં ક્રિકેટર હેનરી ક્લાસેને ક્રિકેટના તમામ ફોર્મેટમાંથી નિવૃત્તિની જાહેરાત કરી. તે કયા દેશનો છે
*☑️દક્ષિણ આફ્રિકા*

રશિયા ભારતને કયું ફાઇટર જેટ આપવા ઓફર કરી
*☑️Su-57E*

પેરાગ્વેના રાષ્ટ્રપતિ જે હાલ ભારત પ્રવાસે આવેલા છે
*☑️સેન્ટિયાગો પેના પલાસિઓસ*

💥💥
*🔥Current Affairs🔥*

*🗞️Date:-4-5/06/2025🗞️*

IPL-2025ની 18મી સીઝનમાં કઈ ટીમ ચેમ્પિયન બની
*☑️રોયલ ચેલેન્જર્સ બેંગલુરું*
*☑️IPL ની આઠમી ચેમ્પિયન ટીમ બની*
*☑️પંજાબ કિંગ્સ ટીમને હરાવ્યું*
*☑️અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ફાઇનલ મેચ રમાઈ*
*☑️બેંગલુરું ટીમનો કેપ્ટન રજત પાટીદાર અને પંજાબ ટીમનો કેપ્ટન શ્રેયસ ઐયર*

તાજેતરમાં કયા મુસ્લિમ દેશે બકરી ઈદે કુરબાની આપવા પર પ્રતિબંધ લગાવ્યો
*☑️મોરોક્કો*

પોલેન્ડમાં રાષ્ટ્રપતિની ચૂંટણી કોણે જીતી
*☑️કેરોલ નોરોકી*

તાજેતરમાં પ્રદીપ નરવાલે નિવૃત્તિની જાહેરાત કરી. તે કઈ રમત સાથે સંકળાયેલ છે
*☑️કબડ્ડી*

યુએન જનરલ એસેમ્બલીના પ્રમુખ તરીકે કોની નિમણૂક કરવામાં આવી
*☑️ભૂતપૂર્વ જર્મન વિદેશ પ્રધાન અન્નાલેના બેરબોક*

વસ્તી ગણતરી ત્રણ વર્ષમાં બે તબક્કામાં ક્યારથી કરવામાં આવશે
*☑️પહાડી વિસ્તારમાં 1 ઓક્ટોબર, 2026થી*
*☑️દેશમાં 1 માર્ચ, 2027થી*

જાપાનને પાછળ છોડીને સૌથી મોટો ધિરાણકર્તા દેશ કયો બન્યો
*☑️જર્મની*

તેલંગણા સરકારે કવલ ટાઇગર રિઝર્વ વચ્ચેના વિસ્તારને કયા વિસ્તાર તરીકે જાહેર કર્યો
*☑️કુમરામ ભીમ સંરક્ષણ રિઝર્વ*

કયા રાજ્યની સરકારે પોલીસ અને પ્રાંતીય સશસ્ત્ર દળની ભરતીમાં અગ્નિવીરો માટે 20% અનામતને મંજૂરી આપી
*☑️ઉત્તરપ્રદેશ*

બાંગ્લાદેશે તે દેશના સંસ્થાપક અને પૂર્વ વડાપ્રધાન શેખ હશીનાના પિતા જેમને અપાયેલું રાષ્ટ્રપિતાનું બિરુદ સમાપ્ત કરી દીધું
*☑️બંગબંધુ શેખ મુજીબુર્ર રહમાન*

5 જૂન, 2025 'વિશ્વ પર્યાવરણ દિવસ'ની થીમ શું છે
*☑️પ્લાસ્ટિક પ્રદૂષણને હરાવીએ*

💥💥
*🔥Current Affairs 🔥*

*🗞️Date:-06/06/2025🗞️*

ભારત સંયુક્ત રાષ્ટ્ર્રની આર્થિક અને સામાજિક પરિષદના 2026-28 કાર્યકાળ માટે ચૂંટાયું છે. A પરિષદ કયા મુદ્દાઓ પર કામ કરે છે
*☑️વિકાસ, ગરીબી નિવારણ, શિક્ષણ અને આર્થિક મુદ્દાઓ*

રામસર યાદીમાં ભારતના કયા બે નવા સ્થળોનો સમાવેશ થયો છે
*☑️રાજસ્થાનના ફાલોદીનું ખીચન અને ઉદયપુરનું મેનાર*

ગુજરાતમાં સિંદૂર ફોરેસ્ટ ક્યાં બનાવવામાં આવશે
*☑️ગુજરાતના કચ્છ જિલ્લામાં ભુજ શહેર નજીક*

અર્બન અડા 2025 કોન્ફરન્સ ક્યાં શરૂ થઇ
*☑️નવી દિલ્હી*
*☑️ આ કોન્ફરન્સમાં આબોહવા, મૈત્રીપૂર્ણ શહેરો, લિંગ અને ગતિશીલતા, સ્વચ્છ હવા અને પાણી, કચરા વ્યવસ્થાપન અને સમાવિષ્ટ પરિવહન પર વિષયોનો સત્રોનો સમાવેશ થાય છે*

ભારત સરકારે ધ્રુવીય સંશોધન જહાજ બનાવવા માટે કયા દેશની કંપની સાથે કરાર પર હસ્તાક્ષર કર્યા
*☑️નોર્વે*
*☑️આ ભારતનું પ્રથમ ધ્રુવીય સંશોધન જહાજ હશે*

ભારતની પ્રથમ આંતરરાષ્ટ્રીય ભાલા ફેંક સ્પર્ધાનું આયોજન ક્યાં થશે
*☑️બેંગલુરું*

તાજેતરમાં કયા દેશમાં જન્મદરમાં ઐતિહાસિક સ્તરે ઘટાડો નોંધાયો છે
*☑️જાપાન*
*☑️5.7%નો ઘટાડો*

💥💥
*🔥Current Affairs🔥*

*🗞️Date:-07/06/2025🗞️*

તાજેતરમાં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ જમ્મુ કાશ્મીરના કયા જિલ્લામાં ચિનાબ નદી પર બનેલા દુનિયાની સૌથી ઊંચા 359 મીટરના રેલવે આર્ચ બ્રિજનું ઉદઘાટન કર્યું
*☑️રિયાસી જિલ્લામાં*

G-7 સમિટ ક્યાં યોજાશે
*☑️કેનેડાના કનાનાસ્કિસમાં*

ગૃહ પ્રધાનમંત્રી અમિત શાહે નવી દિલ્હીમાં નવા કયા વિભાગનું ઉદઘાટન કર્યું
*☑️ભારતીય ભાષા વિભાગ*

7 જૂનવર્લ્ડ ફૂડ સેફ્ટી ડે


વોશિંગ્ટન ડી.સી. માં આયોજિત 8મી USISPF લીડરશીપ કોન્ફરન્સમાં કુમાર મંગલમ બિરલાને કયા એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા
*☑️ગ્લોબલ લીડરશીપ એવોર્ડ*

મહિલા એશિયા કપ હોકી ક્યાં યોજાશે
*☑️ચીન*

તાજેતરમાં એક પેડ મા કે નામ 2.0 અભિયાન કોણે શરુ કર્યું
*☑️શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાન*
*☑️તેનો ઉદેશ્ય પર્યાવરણ પ્રત્યે જાગૃતિ લાવવાનો અને 2070 સુધીમાં ચોખ્ખા શૂન્ય લક્ષ્યાંક પ્રાપ્ત કરવાનો છે*

કયા રાજ્યની સરકારે ફેક્ટરી એક્ટ 1948માં સુધારો કરીને મહિલાઓને ફેક્ટરીઓમાં રાત્રી શિફ્ટમાં કામ કરવાની મંજૂરી આપી છે
*☑️આંધ્રપ્રદેશ*

સરકારે પ્રધાનમંત્રીની આર્થિક સલાહકાર પરિષદ (EAC-PM)ના અધ્યક્ષ તરીકે કોની નિયુક્તિ કરી
*☑️અર્થશાસ્ત્રી એસ. મહેન્દ્ર દેવ*

💥💥
*🔥Current Affairs 🔥*

*🗞️Date:-08/06/2025🗞️*

કેન્દ્રએ લદાખમાં કઈ પાંચ સત્તાવાર ભાષાઓ સૂચિત કરી
*☑️અંગ્રેજી, હિન્દી, ઉર્દૂ, ભોટી અને પુર્ગી*

ICC મહિલા વન ડે વર્લ્ડ કપનું આયોજન કયો દેશ કરશે
*☑️ભારત*

પીએમ મ્યુઝિયમ અને લાઈબ્રેરીના ડિરેક્ટર તરીકે કોની નિયુક્તિ કરવામાં આવી
*☑️અશ્વિની લોહાની*

સુકા પાણીના સ્ત્રોતોને પુનર્જીવિત કરીને ભૂગર્ભજળ વધારવા રાજસ્થાન સરકારે કયું અભિયાન શરૂ કર્યું
*☑️વંદે ગંગા જળ અભિયાન*

ઉજ્જડ અને ક્ષતિગ્રસ્ત જંગલ વિસ્તારોમાં ફળના વૃક્ષો વાવવા કયા રાજ્યમાં રાજીવ ગાંધી વન સંરક્ષણ યોજના શરૂ કરી છે
*☑️હિમાચલ પ્રદેશ*

ગરીબ મુસ્લિમો માટે વકફ મિલકતોનો અસરકારક અને ન્યાયી ઉપયોગ સુનિશ્ચિત કરવા માટે સરકારે કયું પોર્ટલ શરૂ કર્યું
*☑️ઉમીદ*

ભારત અને ઇંગ્લેન્ડ ટેસ્ટ શ્રેણી કયા નામે ઓળખાશે
*☑️એન્ડરસન-તેંડુલકર ટ્રોફી*
*☑️અગાઉ તેનું નામ પટોડી ટ્રોફી હતું*

દક્ષિણ કોરિયાના નવા રાષ્ટ્રપતિ કોણ બન્યા
*☑️લી જે મ્યુંગ*

💥💥