સામાન્ય જ્ઞાન
1.47K subscribers
243 photos
1 video
7 files
593 links
સામાન્ય જ્ઞાન
Download Telegram
*📚ધોરણ :- 9 ગુજરાતી પાઠ્યપુસ્તકમાંથી કેટલાક મહત્વના પરીક્ષાલક્ષી શબ્દો📚*

*સમાનાર્થી શબ્દો : શબ્દાર્થ*

●કરજદેવું
●ખોડમોટું જૂનું લાકડું, ઝાડનું થડિયું
●જૂજવાજુદા, અલગ
●જથરવથરઅવ્યવસ્થિત
●આંગળાઆંગળીઓથી લીંપણમાં કરાતી ભાત
●ક્ષીણઘસાયેલું, નબળું
●અકરાંતિયુંધરાય નહિ એવું, વધારે પડતું ખાનારું
●શાશ્વતનિત્ય
●ગહવરબખોલ, ગુફા
●પ્રપાતધોધ
●લાવણ્યસુંદરતા
●પાશફાંસલો
●સાંતીહળ
●વંઝી બાંધવીખપટિયાં બાંધવા
●પલ્લવપાંદડું
●સબૂરધીરજ
●નવેરીબે ઘરની પાછળના ભાગે છોડેલી જગ્યા
●ઝોબોબેભાન થઈ જવું
●મિજબાનીઉજાણી
●કૂવાથંભવહાણના સઢનો થાંભલો
●પગરણઆરંભ
●પરમાર્થપરોપકાર
●વિરલદુર્લભ
●મોળીડોફેંટો
●બેરખાંરૂદ્રાક્ષની માળા
●અકોટાંસોપારી ઘાટનું ઘૂઘરીના ઝૂમખાવાળું કાનનું ઘરેણું
●સંઘેડાંહાથીદાંત, લાકડાં વગેરેનો ઘાટ ઉતારવાનું યંત્ર
●વાણીહાટવાણિયાની દુકાન
●બોખકોસની આગળના ભાગમાં પાણી કાઢવા માટેનું ગોળાકાર ચામડું
●ઠોલવુંતોડી ખાવું
●ગોલાપાદાસપણું
●મોંસૂઝણુંવહેલી સવાર
●શેલુંકિંમતી વસ્ત્ર
●કોઢગમાણ, ઢોરને બાંધવાની જગ્યા
●સૂંડલોટોપલો
●ઉપરણુંખેસ, ખભે નાખવાનું વસ્ત્ર
●મમતજીદ
●ચોપાડઓશરી
●છાપકુંહથેળીમાં સમાય એટલું
●હોરોધરપત, શાંતિ
●સરાયાંફળદ્રુપ
●કુંભીમકાનની થાંભલી
●દોદળોખોખરો
●ગોજપાપ

*વિરુદ્ધાર્થી શબ્દો*
◆સ્વાધીનતા × પરાધીનતા
◆આજ્ઞા × અવજ્ઞા
◆હાનિ × લાભ
◆સ્મરણ × વિસ્મરણ
◆શુદ્ધિ × અશુદ્ધિ
◆સાંભરવું × વિસરવું
◆શીતળ × ઉષ્ણ
◆અસલ × નકલ
◆વ્યક્ત × અવ્યકત
◆મૂંગું × વાચાળ
◆સોહામણું × ડરામણું
◆શ્રેષ્ઠ × કનિષ્ઠ
◆પવિત્ર × અપવિત્ર
◆પ્રસન્ન × અપ્રસન્ન
◆સહિત × રહિત
◆ઉદાર × કંજૂસ
◆સાવધ × ગાફેલ
◆સ્નિગ્ધ × કઠણ
◆આધ્યાત્મિક × સાંસારિક
◆શાશ્વત × નાશવંત
◆અકરાંતિયું × મિતાહારી
◆વિકરાલ × સુંદર
◆તમોમય × તેજોમય
◆મંદ × જલદ
◆વિરામ × અવિરામ
◆વિકાસ × વિનાશ
◆ભય × અભય
◆ભપકો × સાદગી
◆કોલાહલ × નીરવ
◆હેત × ધિક્કાર
◆દુર્ગમ × સુગમ
◆મજબૂત × તકલાદી
◆ઊઘડવું × કરમાવું
◆ભોળું × કપટી
◆ખીજ × પ્રસન્નતા
◆દીર્ઘ × લઘુ
◆ઉત્કર્ષ × અપકર્ષ
◆નમકહરામ × નમકહલાલ
◆કંગાલ × સમૃદ્ધ
◆શાણા × અણસમજુ
◆શ્રદ્ધા × અશ્રદ્ધા

*રૂઢિપ્રયોગ*
■જીભ ન ઉપડવીબોલવાની હિંમત ના હોવી
■હરખપદૂડા થઈ જવુંઆનંદથી ગાંડાઘેલા થઈ જવું
■સમસમી જવુંધૂંધવાઈ જવું
■હૈયું ભરાઈ આવવુંદુઃખ કે લાગણીથી રડું રડું થઈ જવું
■વહારે ધાવુંસહાય કરવા આગળ વધવું
■ગોઠી જવુંફાવટ આવવી
■હૈયું કકળી ઊઠવુંહદયમાં દુઃખ થવું
■પનારે પડવુંમાથે પડવું
■આયુધારા વહેવીજીવતા રહેવું
■ડિંગ થઈ જવુંઆશ્ચર્યચકિત થઈ જવું, આભા બની જવું
■ગળે ડૂમો બાઝી જવોગળગળા થઈ જવું
■રૂંવાડાં ઊભાં કરી દેવારોમાંચિત થઈ જવું
■વાતોના ગાડાં ભરવાઅતિશય વાતો કરવી
■ધરમનો થાંભલો ખરી પડવોકોઈ જાણીતા કર્મવીર, ધર્મવીરનું અવસાન થવું
■આગને ઠારી શકેવિઘ્નોને શાંત કરવાં, પાર કરવાં

*તળપદા શબ્દો*
★અરજવિનંતી
★દોઢીદેવડી, દરવાજા પાસેની જગ્યા
★ખાજખોરાક
★ઓચ્છવઉત્સવ
★વૃથાનકામું
★ખોળિયુંશરીર
★માંજરબિલાડો
★એરુ આભડ્યોસાપ કરડવો
★અસતરીસ્ત્રી
★જુદ્ધયુદ્ધ
★ઢાંઢોબળદ
★ધરવતૃપ્તિ

💥રણધીર💥
*📚ધોરણ-6 : ગુજરાતી (દ્વિતીય સત્ર) પાઠ્યપુસ્તકમાંથી કેટલાક અગત્યના શબ્દાર્થ📚*

●આલુંઆછી ભીનાશ ધરાવતું
●છલી વળવુંઉછળી ઊઠવું, ઊભરાઈ જવું
●મોલપાક
●દિગ્મૂઢઆશ્ચર્યચકિત
●વિકટકઠિન
●અમોઘમૂલ્યવાન
●ચાપધનુષ્યની પણછ
●ભૂષણઘરેણું
●અભિરામમનોહર
●પરિતાપસંતાપ
●અધરનીચલો હોઠ
●જોધયોદ્ધો
●પ્રસ્વેદપરસેવો
●નિશિચરરાક્ષસ
●અંજલિખોબો, પોશ
●બટકણીસહેલાઈથી તૂટી જાય એવી
●દવાતખડીયો, શાહી ભરવાનું સાધન
●ચાટલુંદર્પણ, અરીસો
●સોણલાંસ્વપ્ન
●મર્મરધીમો અવાજ
●ટૂકોપર્વતનાં અનેક સળંગ શિખરો
●ચરોતરલીલોછમ
●દોહ્યલીમુશ્કેલ, અઘરી, દુર્લભ
●અવધૂતવૈરાગી બાવો
●નેસભરવાડોએ જંગલમાં બાંધેલા ઝૂંપડાંનું ગામ, નેસડો
●કરગઠિયાંલાકડાના નાના નાના ટુકડા
●ડણકસિંહની ગર્જના
●ઓસાણયાદ
●રેઢુંરખડતું,
●બલિહારીખૂબી
●ઘુરકાટગુસ્સામાં પાડેલી બૂમ
●ઘૂઘવેગર્જવું તે
●છત્રરક્ષણ કરનાર, પાલક
●વૃથાફોગટ
●લહિયોલખવાનું કામ કરનાર માણસ
●સનાતનપ્રાચીન કાળથી ચાલી આવતું
●ધૂપસુગંધી દ્રવ્ય
●પરવારફુરસદ, નવરાશ
●સાળકાપડ વણવાનું ઓજાર
●અમી છલકાવુંહેત ઊભરાવું


*રૂઢિપ્રયોગ*
◆મોં પડી જવુંઉદાસ થઈ જવું
◆સડક થઈ જવુંસ્તબ્ધ થઈ જવું
◆જાત ઘસવીબીજા માટે દુઃખ વેઠવાં
◆પ્રાગડ ફૂટવુંપરોઢિયું થવું
◆રસ પડવોમજા આવવી
◆ચોંકી ઊઠવુંચમકી જવું
◆જીવ અડધો થઈ જવોચિંતાથી વિહવળ થઈ જવું
◆દિલનો ટુકડો હોવુંખૂબ વહાલા હોવું
◆ઝંખવાણા પડી જવુંછોભીલા પડી જવું, ખસિયાણા પડી જવું
◆ઠાવકાઈથી કહેવુંગંભીરતાથી કહેવું
◆મોતિયા મરી જવાહોશ ગુમાવવો, હિંમત હારી જવી
◆ભરાઈ પડવુંફસાઈ જવું
◆દરિયાવદિલ હોવુંઉદાર દિલવાળા હોવું
◆અમીવાદળી ઊઠવીકૃપા થવી, મહેર થવી
◆ઓડનું ચોડ થવુંધારણા કરતાં સાવ ઊંધું થવું
◆એકડિયા-બગડિયાની જેમશિખાઉની જેમ
◆વાતોના વડાં કરવાંનકામી લાંબી વાતો કરવી

💥રણધીર💥
*📚ધોરણ-7 : ગુજરાતી પાઠ્યપુસ્તક (દ્વિતીય સત્ર) માંથી કેટલાક અગત્યના શબ્દાર્થ📚*

*શબ્દ સમજૂતી*

●સોડ્યપડખું
●લ્હાણખુશાલીના પ્રસંગે અપાતી ભેટ
●નઠારુંખરાબ
●ઘેરિયાઘેરૈયા, હોળી ખેલવા નીકળેલો ઘેરમાંનો માણસ
●ગેણિયોઠીંગણો પણ વેગથી ચાલતો એક જાતનો બળદ
●લોલવિલોલસૌંદર્યો
●સગથળીબૂટની અંદર નાખવામાં આવતું નરમ-છૂટું પડ
●પરમાણુંમાપ
●વેણવચન
●વિષાદખેદ, નિરાશા, શોક
●વાધરીચામડાની સાંકડી પટ્ટી કે દોરી
●ક્ષુલ્લકથોડું, અલ્પ, તુચ્છ
●ગ્રામમાતાગામડાની સ્ત્રી
●સુરખીઆછી લાલાશ
●મૃદુકોમળ
●કૃષિકખેડૂત
●દ્રવ્યવાનશ્રીમંત, ધનવાન
●કાતળીશેરડીના સાંઠાનો નાનો ટુકડો
●ઘૂનોઊંડા પાણીવાળી જગ્યા
●શેલારોપાણીમાં આગળ ધપવા શરીરનો હેલારો મારવો તે
●બેલાડજોડું
●વેકૂરરેતી
●તદબીરયુક્તિ, ઉપાય
●શિરસ્તોપ્રથા, રિવાજ
●દેશાવરપરદેશ
●પારખુંપરીક્ષા
●ખેરાતદાન
●યાચકમાગણ
●ચેહમડદાની ચિતા
●ઈરખાઈર્ષા
●ઘાંઘોઉતાવળો
●ગમ ખાવોખામોશી રાખવી
●ઓશિયાળા મોઢેશરમિંદા મોઢે
●હવિયજ્ઞમાં હોમવાનું દ્રવ્ય
●સમિધયજ્ઞનાં લાકડાં
●ઔદાર્યઉદારતા
●દબડાવવુંધમકાવવું


*રૂઢિપ્રયોગ*
◆ગળગળા થઈ જવુંલાગણીથી હૈયું ભરાઈ જવું
◆જીવ રેડી દેવોમન પરોવીને કામ કરવું
◆આઘાત છવાઈ જવોદુઃખની તીવ્ર લાગણી થવી
◆વેતરણમાં પડવુંજોઈતી ગોઠવણ કરવી
◆ઝીણા જીવના હોવુંકરકસરિયા હોવું
◆જીવ પરોવી દેવોએક ચિત્ત થઈ જવું
◆સંચળ થવોઅવાજ થવો
◆કારી ન ફાવવીયુક્તિ સફળ ન થવી
◆પાકા ઘડે કાંઠા ન ચડેયોગ્ય સમયે જે કરવાનું હોય એ ન કરીએ તો પછી પ્રયત્ન વ્યર્થ નીવડે
◆લાજ જવીઆબરૂ જવી
◆ગેડ બેસવીમનમાં ગોઠવાવું
◆મનમાં સમસમી રહેવુંધૂંધવાઈ ઊઠવું
◆ખૂંટો બેસાડવોપાયો નાખવો

💥રણધીર💥
*🔥Newspaper Current🔥*

*🗞️Date :- 09/06/2022 થી 14/06/2022🗞️*

2026માં પહેલી બુલેટ ટ્રેન કયા બે સ્થળો વચ્ચે દોડશે
*✔️સુરત-બીલીમોરા*

હાલમાં કઈ ભારતીય મહિલા ક્રિકેટરે ક્રિકેટના તમામ ફોર્મેટમાંથી નિવૃત્તિ લીધી
*✔️મિતાલી રાજ*
*✔️232 વન-ડે રમનાર (વર્લ્ડ રેકોર્ડ)*
*✔️7805 રન બનાવનાર*
*✔️કેપ્ટન તરીકે 155 વન-ડે*
*✔️16 વર્ષની વયે સદી ફટકારનાર સૌથી યુવા ખેલાડી*
*✔️ટી20 ફોર્મેટમાં સદી ફટકારનારી દેશની પહેલી મહિલા ક્રિકેટર*

હાલમાં 105 કલાકમાં 75 કિમી. હાઈ વે બનાવવા બદલ ભારતનો ગિનિસ વર્લ્ડ રેકોર્ડ નોંધાયો.આ હાઈ વે કયા બે સ્થળો વચ્ચે બનાવવામાં આવ્યો
*✔️અમરાવતી થી અકોલા (મહારાષ્ટ્ર)*

ઇન્ટરનેશનલ એજન્સી અહેવાલ સર્વે અનુસાર વિશ્વના સૌથી મોંઘા 20 શહેરોમાં કયું શહેર ટોચ પર છે
*✔️હોંગકોંગ*
*✔️બીજા ક્રમે ન્યુયોર્ક અને ત્રીજા ક્રમે જિનીવા*
*✔️ભારતનું એકપણ નહિ*

સ્ટેટ ફૂડ સેફટી ઈન્ડેક્સ અનુસાર સમગ્ર દેશમાં ગુજરાત કયા ક્રમે છે
*✔️બીજા*

હાલમાં રણજી ટ્રોફી ક્રિકેટમાં કઈ ટીમના ટોચના નવ બેટ્સમેનોએ અડધી સદી નોંધાવી
*✔️બંગાળ ટીમ*
*✔️ઝારખંડ સામે*

હાલમાં ભારતે કયા દેશ સાથે 2030 વિઝન સ્ટેટમેન્ટ સાઈન કરીને સંરક્ષણ સપોર્ટના કરાર કર્યા
*✔️વિયેતનામ*

ક્યુએસ વર્લ્ડ રેન્કિંગ 2023માં દેશની પ્રથમ નંબરની સંસ્થા કઈ બની
*✔️બેંગલુરુની IISC (ઇન્ડિયન ઇન્સ્ટિટયૂટ ઓફ સાયન્સ)*
*✔️વિશ્વમાં 155માં સ્થાને*

હાલમાં રણજી ટ્રોફી ફર્સ્ટ ક્લાસ ક્રિકેટમાં કઈ ટીમે રનની રીતે સૌથી મોટા અંતરનો વિજયનો રેકોર્ડ નોંધાવ્યો
*✔️મુંબઈ ટીમ*
*✔️ઉત્તરાખંડને 725 રનથી હરાવ્યું*

હાલમાં કયા દેશમાંથી 40 ચિત્તાઓ લાવવામાં આવ્યા અને જામનગરમાં પ્રાણી સંગ્રહાલયમાં મુકવામાં આવ્યા
*✔️દક્ષિણ આફ્રિકા*

નેપાળમાં ભગવાન રામ સાથે સંકળાયેલા સ્થાનોના દર્શન કરાવતી ટ્રેન શરૂ કરવામાં આવી. આ ટ્રેનનું નામ શું છે
*✔️ભારત ગૌરવ ટ્રેન*

નવસારીમાં કાર્યક્રમ વચ્ચે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પોતાના શિક્ષક સાથે મુલાકાત કરી. આ શિક્ષકનું નામ શું છે
*✔️જગદીશભાઈ નાયક*

હાલમાં INS ખુકરી મેમોરિયલ મ્યુઝિયમનું ઉદ્દઘાટન કોણે કર્યું
*✔️અમિત શાહે*

ફિફા ફૂટબોલ વર્લ્ડકપ 2022 ક્યાં રમાશે
*✔️કતાર*
*✔️પ્રથમવાર કોઈ ગલ્ફ દેશમાં આયોજન*

14 જૂનવિશ્વ રક્તદાન દિવસ

એશિયાના સૌથી લાંબા દાંત ધરાવતા હાથીનું કર્ણાટકના બાંદીપુર ટાઈગર રિઝર્વમાં મૃત્યુ થયું. આ હાથીનું નામ શું હતું
*✔️ભોગેશ્વર*

હાલમાં કઈ યુનિવર્સિટીમાં ગુજરાત સેન્ટરની સ્થાપના કરવામાં આવી
*✔️લદાખ યુનિવર્સિટી*

હાલમાં ખેલો ઈન્ડિયા ગેમ્સ 2022નું સમાપન કરવામાં આવ્યું. આ ગેમ્સમાં ગુજરાત કયા સ્થાને રહ્યું
*✔️14મા સ્થાને*
*✔️ગુજરાતના કુલ 24 મેડલ (4 ગોલ્ડ, 11 સિલ્વર, 9 બ્રોન્ઝ)*
*✔️હરિયાણા કુલ 137 મેડલ સાથે પ્રથમ*

ગુજરાતના સૌપ્રથમ ગ્રાન્ડમાસ્ટર જેમને ચેસની સર્વોચ્ચ સંસ્થા ફિડેના વરિષ્ઠ ટ્રેનર જાહેર કરવામાં આવ્યા
*✔️તેજસ બાકરે*

1978માં બેંગકોકમાં યોજાયેલી એશિયન ગેઈમ્સમાં 5 હજાર મીટર અને 10 હજાર મીટરની દોડમાં બે ગોલ્ડ મેળવનાર દોડવીર જેમનું હાલમાં અવસાન થયું
*✔️હરિચંદ*

હાલમાં ભારતે કયા દેશને ભગવાન બુદ્ધના અવશેષો મોકલ્યા
*✔️મોંગોલિયા*

💥💥
*🔥Newspaper Current🔥*

*🗞️Date :-15/06/2022 થી 19/06/2022🗞️*

ભારતીય રેલવેએ દિલ્હીથી મુંબઈ અને દિલ્હીથી હાવડા સુધી કુલ 3000 કિમીની રેલવેલાઈનને કવચ સિસ્ટમથી સજ્જ કરશે.આ કવચ સિસ્ટમ શું છે
*✔️ટ્રેનો વચ્ચેની ટક્કર રોકવા માટેની અભેદ્ય ટેક્નોલોજી*

વડોદરાની રાષ્ટ્રીય રેલવે પરિવહનનું નામ બદલીને શું કરવામાં આવશે
*✔️ભારતીય ગતિશક્તિ વિશ્વ વિદ્યાલય*

તાજેતરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સંત તુકારામ મંદિરનું લોકાર્પણ ક્યાં કર્યું
*✔️પુણે નજીક દેહુ ખાતે*

વર્લ્ડ કોમ્પિટિટીવનેસ ઇન્ડેક્સમાં 63 દેશોમાં ભારત કેટલામાં ક્રમે છે
*✔️37મા*
*✔️નોર્વે પ્રથમ સ્થાને*

વિશ્વના સૌથી મોંઘા શહેરોમાં કયું શહેર ટોચ પર છે
*✔️શાંઘાઈ*

કર્મચારી ખેતી કરે તે માટે કયા દેશમાં સરકારી કર્મીને સપ્તાહમાં ચાર જ દિવસ કામ કરી શકશે
*✔️શ્રીલંકા*

ગ્લોબલ પીસ ઈન્ડેક્સ 2022માં ભારત કેટલામા ક્રમે છે
*✔️135મા*
*✔️આઈસલેન્ડ વિશ્વનો સૌથી શાંત દેશ*

તાજેતરમાં પૃથ્વી-2 મિસાઈલનું સફળ ટ્રેનિંગ લોન્ચ ક્યાં કરાયું
*✔️ઓડિશાના ચાંદીપુર ખાતે*

ભારત ગૌરવ યોજના હેઠળ દેશની પહેલી ખાનગી ટ્રેન કયા બે સ્થળો વચ્ચે દોડાવાઈ
*✔️તમિલનાડુના કોઈમ્બતુરથી મહારાષ્ટ્રના શિરડી સુધી*

તાજેતરમાં કયા દેશની ટીમે વન-ડે ક્રિકેટમાં સૌથી મોટો સ્કોર કરી વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો
*✔️ઈંગ્લેન્ડ*
*✔️નેધરલેન્ડ સામે 50 ઓવરમાં ચાર વિકેટે 498 રન બનાવ્યા*
*✔️ત્રણ ખેલાડીઓની સદી*

રુક્મિણી-કૃષ્ણ સર્કિટ કયા બે રાજ્યો વચ્ચે બનશે
*✔️ગુજરાત અને અરુણાચલ પ્રદેશ*

*🔥Newspaper ર*

ચિલ્ડ્રન યુનિવર્સિટીના નવા કુલપતિ કોણ બન્યા
*✔️ડૉ.હર્ષદ પટેલ*

ડાકોરમાં રણછોડરાયજીની કેટલામી રથયાત્રા નીકળશે
*✔️250મી*

હાલમાં નરેન્દ્ર મોદીએ રામ બહાદુર રાય દ્વારા લિખિત કયા પુસ્તકનું વિમોચન કર્યું
*✔️ભારતીય સંવિધાન અનકહી કહાની*

પ્રેસ કાઉન્સિલ ઓફ ઈન્ડિયા (PCI)ના પ્રથમ મહિલા પ્રમુખ કોણ બન્યા
*✔️સુપ્રીમ કોર્ટના નિવૃત્ત ન્યાયમૂર્તિ રંજના પ્રકાશ દેસાઈ*

અમદાવાદ સ્થિત ઝાયડ્સ લાઈફના ચેરમેન પંકજ પટેલની RBI સેન્ટ્રલ બોર્ડમાં નિમણૂક કરવામાં આવી.

💥💥
*🔥Newspaper Current🔥*

*🗞️Date:-20/06/2022 થી 25/06/2022🗞️*

તાજેતરમાં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ 44મા ચેસ ઓલિમ્પિયાડની મશાલ રિલે ક્યાંથી લોન્ચ કરી
*✔️મહાબલિમ ખાતે*

હાલમાં ગુજરાત હાઇકોર્ટેના સિનિયર જસ્ટિસ આર.એમ.છાયાની કઈ હાઈકોર્ટના ચીફ જસ્ટિસ તરીકે નિમણૂક થઈ
*✔️ગૌહાટી (આસામ)*

21 જૂન, 2022 આઠમા યોગ દિવસની થીમ શું હતી
*✔️માનવતા માટે યોગ*

વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ વિશ્વ યોગ દિવસે ક્યાં યોગ કર્યા
*✔️કર્ણાટકના મૈસુર પેલેસમાં*

ગુજરાત રાજ્ય કક્ષાનો યોગ દિવસ ક્યાં મનાવાયો
*✔️સાબરમતી રિવરફ્રન્ટ પર*

હાલમાં ગુજરાતમાં કયા સ્થળેથી પેટાળમાંથી લિગ્નાઈટ કોલસાનો જથ્થો મળી આવ્યો
*✔️ભરૂચ જિલ્લાના વાલિયા તાલુકાના ગામોના પેટાળમાંથી*

ભારતના સ્થાયી પ્રતિનિધિ તરીકે કોની નિયુક્તિ થઈ
*✔️રુચિકા કંબોજ*

તાજેતરમાં I2U2 સંમેલન બનવા જઈ રહ્યું છે. I2U2 એટલે
*✔️I2ઈન્ડિયા- ઈઝરાયેલ, U2US-UAE*

સંયુક્ત રાષ્ટ્ર મહાસભાએ પ્રથમવાર પ્રસ્તાવમાં કઈ ભાષાનો ઉલ્લેખ કર્યો
*✔️હિન્દી*

23 થી 25 જૂન, 2022 રાજ્યમાં કેટલામો શાળા પ્રવેશોત્સવ
*✔️17મો*

મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલે રાજ્યવ્યાપી શાળા પ્રવેશોત્સવનો પ્રારંભ ક્યાંથી કરાવ્યો
*✔️વડગામ તાલુકાના મેમદપુર ગામથી*

રહેવા માટે વિશ્વના 173 શહેરોની યાદીમાં સૌથી શ્રેષ્ઠ કયું શહેર છે
*✔️વીએના*
*✔️દિલ્હી 112 અને મુંબઈ 117મા સ્થાને*

તાજેતરમાં ઈસરોએ ભારતનો આધુનિક સંદેશાવ્યવહાર ઉપગ્રહ જીસેટ-24નું ક્યાંથી સફળ લોન્ચિંગ કર્યું
*✔️દક્ષિણ આફ્રિકાના ફ્રેન્ચ ગુયાનાના કૌરોઉ ખાતેથી*

DRDO અને ભારતીય નૌકાદળે વર્ટિકલ લોન્ચ શોર્ટ રેન્જ સરફેસ ટુ એર મિસાઈલ (VL-SRSAM)નું ક્યાંથી સફળ પરીક્ષણ કર્યું
*✔️ઓડિશા ચાંદીપુર ખાતે*

નીતિ આયોગના નવા CEO કોણ બન્યા
*✔️પરમેશ્વર અય્યર*
*✔️અમિતાભ કાંતની જગ્યા લેશે*

બુડાપેસ્ટ ખાતેની વર્લ્ડ ચેમ્પિયનશિપની મેન્સ 200 મીટર બટરફલાય ઇવેન્ટમાં 1 મિનિટ 50.34 સેકન્ડમાં પુરી કરી કોને વર્લ્ડ રેકોર્ડ સર્જ્યો
*✔️હંગેરીના ક્રિસ્ટોફ મિલાક*

ઈંગ્લેન્ડમાં એલિઝાબેથ દ્વિતીયના શાસનનો રેકોર્ડ : 70 વર્ષથી રાજગાદી સાંભળી ઉત્સવ મનવાયો

💥💥
*🔥Newspaper Current🔥*

*🗞️Date:-26/06/2022 થી 30/06/2022🗞️*

તાજેતરમાં બાંગ્લાદેશના સૌથી લાંબા પુલનું વડાપ્રધાન શેખ હસીનાએ ઉદ્દઘાટન કર્યું.આ પુલનું નામ શું છે
*✔️પદ્મા*

મિસ ઇન્ડિયા વર્લ્ડવાઈડ-2022 નો ખિતાબ કોણે જીત્યો
*✔️બ્રિટનમાં રહેતી ગુજરાતી મૂળની ખુશી પટેલ*

દેશના સૌપ્રથમ અને વિશ્વના ત્રીજા ડાયનાસોર મ્યુઝિયમનું ઉદ્દઘાટન મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલે ક્યાં કર્યું
*✔️બાલાસિનોરના રૈયોલી ખાતે*

તાજેતરમાં ક્રિકેટ રણજી ટ્રોફીમાં કઈ ટીમ પ્રથમવાર વિજેતા બની
*✔️મધ્યપ્રદેશ*
*✔️મુંબઈને હરાવ્યું*
*✔️મધ્યપ્રદેશ ટીમનો કેપ્ટન - આદિત્ય શ્રીવાસ્તવા*
*✔️બેંગલુરુના એમ.ચિન્નાસ્વામી સ્ટેડિયમ પર ફાઇનલ મેચ રમાઈ હતી*

તાજેતરમાં જી-7 શિખર સંમેલન ક્યાં યોજાયું
*✔️જર્મની*

સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટ ટેક્સીસ (CBDT)ના નવા ચેરમેન કોણ બન્યા
*✔️નીતિન ગુપ્તા*

હાલમાં એટર્ની જનરલ કોણ છે જેમને વધુ એક કાર્યકાળ મળી શકે છે
*✔️કે.કે.વેણુગોપાલ*

રિલાયન્સ જિયોના મુકેશ અંબાણીએ રાજીનામું આપતા નવા ચેરમેન કોને નિયુક્ત કરાયા
*✔️આકાશ અંબાણી*

પદ્મભૂષણ ઉદ્યોગપતિ અને શાપુરજી પાલોનજી ગ્રુપના ચેરમેન જેમનું હાલમાં નિધન થયું
*✔️પલોનજી મિસ્ત્રી*

હાલમાં ક્રિકેટર ઇયાન મોર્ગને તમામ ફોર્મેટમાંથી નિવૃત્તિની ઘોષણા કરી.તેઓ કયા દેશના છે
*✔️ઈંગ્લેન્ડ*

દેશમાં કઈ તારીખથી સિંગલ યુઝ પ્લાસ્ટિક પર સંપૂર્ણ પ્રતિબંધ લાગુ પડશે
*✔️1 જુલાઈ, 2022*

મહારાષ્ટ્રના કયા બે સ્થળોના નામ બદલવાની મંજૂરી આપી
*✔️ઔરંગાબાદનું નામ સંભાજીનગર અને ઉસ્માનાબાદનું નામ ધારાશિવ*

કઈ યુનિવર્સિટીમાં MA ઇન હિન્દુ સ્ટડીઝ કોર્સ શરૂ કરવામાં આવ્યો
*✔️નર્મદ યુનિવર્સિટી*

30 જૂનવર્લ્ડ સોશિયલ મીડિયા ડે

મન્કીપોક્સથી પ્રથમ મોત કયા દેશમાં નોંધાયું
*✔️નાઇજિરિયા*

💥💥
*🔥Newspaper Current🔥*

*🗞️Date:-01/07/2022 થી 03/07/2022🗞️*

*📚જુલાઈ મહિનાના વિશેષ દિવસ📚*

1 જુલાઈરાષ્ટ્રીય ચિકિત્સક દિવસ, રાષ્ટ્રીય ડાક કર્મચારી દિવસ, ચાર્ટર્ડ એકાઉન્ટસ ડે, જીએસટી દિવસ

2 જુલાઈવિશ્વ યુએફઓ દિવસ

9 જુલાઈરાષ્ટ્રીય વિદ્યાર્થી દિવસ

11 જુલાઈવિશ્વ વસતી દિવસ

12 જુલાઈરાષ્ટ્રીય સાદગી દિવસ

15 જુલાઈવિશ્વ યુવા કૌશલ્ય દિવસ

20 જુલાઈઆંતરરાષ્ટ્રીય શતરંજ દિવસ

23 જુલાઈરાષ્ટ્રીય પ્રસારણ દિવસ

24 જુલાઈઆવકવેરા દિવસ, રાષ્ટ્રીય અભિભાવક દિવસ

26 જુલાઈકારગિલ વિજય દિવસ

28 જુલાઈવિશ્વ પ્રકૃતિ સંરક્ષણ દિવસ, વિશ્વ હિપેટાઇટિસ દિવસ

29 જુલાઈવિશ્વ વાઘ સંરક્ષણ દિવસ

મહારાષ્ટ્રના નવા મુખ્યમંત્રી કોણ બન્યા
*✔️એકનાથ શિંદે*
*✔️નાયબ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ*

જગન્નાથજી મંદિરની કેટલામી રથયાત્રા નીકળી
*✔️145મી*

દેશના પ્રથમ પ્રાકૃતિક પ્લાસ્ટિક કાફેનો પ્રારંભ રાજ્યપાલ આચાર્ય દેવવ્રતના હસ્તે ક્યાં કર્યો
*✔️ગુજરાતના જૂનાગઢમાં*

ફિલિપાઈન્સના નવા રાષ્ટ્રપતિ કોણ બન્યા
*✔️માર્કોસ જુનિયર*

શાળા, શિક્ષણ અને સાક્ષરતા વિભાગ દ્વારા પર્ફોમન્સ ગ્રેડિંગ રિપોર્ટ અનુસાર સરકારી ભણતરમાં ગુજરાતનો કયો જિલ્લો પ્રથમ નંબરે છે
*✔️જૂનાગઢ*

કયા રાજયમાં દર મહિને 1 જુલાઈ, 2022થી 300 યુનિટ મફત વીજળી મળશે
*✔️પંજાબ*
*✔️31 ડિસેમ્બર, 2021થી પહેલાના દરેક વીજળી બીલ માફ*

ફાયનાન્સિયલ એક્શન ટાસ્ક ફોર્સ (FATF)ના નવા વડા કોણ બન્યા
*✔️મૂળ ભારતીય ટી.રાજા કુમાર*

💥💥
*🔥Newspaper Current🔥*

*🗞️Date:-04/07/2022 થી 17/07/2022🗞️*

દેશના સૌથી મોટા 100 મેગાવોટનો તરતો સૌર ઊર્જા પ્રોજેક્ટ ક્યાં શરૂ થયો
*✔️તેલંગણાના રામાગુડમમાં*

ભારતના યુદ્ધ વિમાન તેજસની ખરીદી કયો દેશ કરશે
*✔️મલેશિયા*

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ડિજિટલ ઇન્ડિયા વીકનો પ્રારંભ ક્યાંથી કર્યો
*✔️ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતેથી*

સ્ટાર્ટઅપ રેન્કિંગમાં સતત કેટલા વર્ષે સુધી ગુજરાત દેશમાં મોખરાના સ્થાને રહ્યું
*✔️ત્રીજા*

શિક્ષણની ગુણવત્તા ઈન્ડેક્સમાં ગુજરાત દેશમાં કેટલામાં ક્રમે છે
*✔️સાતમા*

મિસ ઈન્ડિયા 2022 કોણ બન્યું
*✔️કર્ણાટકની સિની શેટ્ટી*

રાષ્ટ્રીય અન્ન સુરક્ષા કાયદો લાગુ કરવાના રેન્કિંગમાં ગુજરાત દેશમાં કેટલામાં ક્રમે છે
*✔️ચોથા*
*✔️ઓરિસ્સા પ્રથમ*

વંદે ગુજરાત વિકાસ યાત્રાનો પ્રારંભ મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલે ક્યાંથી કર્યો
*✔️અમદાવાદથી*

ઝારખંડ, આંધ્રપ્રદેશ બાદ હવે રાજસ્થાનના કયા વિસ્તારમાંથી યુરેનિયમનો વિશાળ ભંડાર મળી આવ્યો
*✔️સીકર જિલ્લાના ખંડેલમાં*

દેશના સૌથી વિશાળ તરતો પાવર પ્રોજેક્ટ ક્યાં શરૂ થયો
*✔️કેરળના કાયાકુલમમાં*

દેશમાં કઈ યોજના હેઠળ દર્દીઓને ઘેર બેઠા ડાયાલીસીસની સુવિધા ઉપલબ્ધ થશે
*✔️વન નેશન વન ડાયાલીસીસ*

બ્રિટનના વડાપ્રધાન પદેથી રાજીનામુ આપનાર
*✔️બોરિસ જોન્સન*

હાલમાં અમેરિકામાં આવેલ વાવાઝોડું
*✔️ડેરેયો*

જાપાનના પૂર્વ વડાપ્રધાન જેમને હાલમાં ગોળી મારી હત્યા કરવામાં આવી
*✔️શિંજો આબે*
*✔️શિંજો આબેને ગોળી મારનાર યામાગામી તેત્સુયા*
*✔️2021માં શિંજો આબેને ભારતનો એવોર્ડ પદ્મવિભૂષણથી સન્માનિત કરવામાં આવ્યા હતા*

નવેસરથી OBC અનામતનું પ્રમાણ નક્કી કરવા કમિશન રચાયું.તેના અધ્યક્ષ કોણ છે
*✔️રિટાયર્ડ જસ્ટિસ કે.એસ.ઝવેરી*

ગુજરાતમાં કેટલામી નેશનલ ગેમ્સ યોજાશે
*✔️36મી*

નર્મદા નદી પર વડોદરા-મુંબઈ એક્સપ્રેસ હાઈ વે પર દેશના પ્રથમ 8 લેન કેબલ સ્ટેઇડ બ્રિજનું નિર્માણ કાર્ય પૂર્ણ થયું.તેની લંબાઈ કેટલી છે
*✔️2.22 કિમી.*
*✔️પહોળાઈ-21.25 મીટર*

11 જુલાઈવિશ્વ વસતી દિવસ

સર્બિયાનો નોવાક જોકોવિચ કેટલામી વાર વિમ્બલ્ડન ચેમ્પિયન બન્યો
*✔️7મી વાર*

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તાજેતરમાં નવા સંસદીય બિલ્ડીંગના પ્રવેશદ્વાર પર રાષ્ટ્રીય પ્રતીક અશોક સ્તંભનું અનાવરણ કર્યું.તેનું વજન કેટલું છે
*✔️9500 કિલો*
*✔️ઊંચાઈ 6.5 મીટર*

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કયા રાજ્યની વિધાનસભામાં 40 ફૂટ ઊંચા અઢી ટન વજનના શતાબ્દી સ્મૃતિ સ્તંભનું લોકાર્પણ કર્યું
*✔️બિહાર*

ગીરના સિંહોની દુનિયાનો પરિચય કરાવતી 12 એપિસોડની શ્રેણી લોન્ચ કરવામાં આવી. આ શ્રેણીનું નામ શું છે
*✔️ધ પ્રાઈડ કિંગડમ*

ટાઈમ મેગેઝીનના વિશ્વના મહાનતમ સ્થળોમાં ભારતના કયા બે સ્થળોનો સ્થાન મળ્યું
*✔️અમદાવાદ અને કેરળ*

હિમાચલ પ્રદેશમાં કઈ યોજના હેઠળ સરકારી બસોમાં મહિલાઓને 50% રાહત આપવામાં આવી
*✔️નારી કો નમન*

અંબાજી તેમજ આબુરોડને જોડતી તારંગા હિલ-અંબાજી-આબુરોડની કેટલા કિમી લાંબી રેલવે લાઈનને મંજૂરી આપવામાં આવી
*✔️116 કિમી.*

દેશમાં મંકીપોક્સનો પ્રથમ કેસ કયા રાજ્યમાં નોંધાયો
*✔️કેરળમાં*

વર્લ્ડ એથ્લેટિક્સ ચેમ્પિયનશિપનો પ્રારંભ ક્યાં થયો
*✔️અમેરિકાના યુઝીનમાં*

P17A પ્રકારનું યુદ્ધવહાણ જેનું હાલમાં સંરક્ષણ પ્રધાન રાજનાથસિંહના હસ્તે દેશસેવા માટે જોડાયું
*✔️દૂનાગિરિ*

મહારાષ્ટ્રના કયા બે શહેરોનું નામ બદલવામાં આવ્યું
*✔️ઔરંગાબાદનું નામ છત્રપતિ સંભાજીનગર અને ઓસ્માનાબાદનું નામ ધારાશિવ કરવામાં આવ્યું*

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ હાલમાં કેટલા કિમીના બુંદેલખંડ એક્સપ્રેસ વેનું ઉદ્દઘાટન કર્યું
*✔️296 કિમી.*

માર્ગ અને મકાન વિભાગ સંબંધી સમસ્યા માટે રાજ્ય સરકાર દ્વારા કઈ એપ્લિકેશન કાર્યરત કરવામાં આવી
*✔️Purneshmodi એપ્લિકેશન*

💥💥
*🔥Newspaper Current🔥*

*🗞️Date:-18/07/2022 થી 24/07/2022🗞️*

NSEના નવા વડા કોણ બનશે
*✔️આશિષ ચૌહાણ*

હાલમાં કયા શહેરમાં રામવનનું કાર્ય પૂર્ણ થયું
*✔️રાજકોટ*

તાજેતરમાં પી.વી.સિંધુ ફાઇનલમાં કોણે હરાવીને સિંગાપોર ઓપન ચેમ્પિયન બની
*✔️ચીનની વાંગ ઝીયીને*

હાલમાં ગાયક અને ગઝલકાર જેમનું નિધન થયું
*✔️ભૂપિંદર સિંઘ*

હાલમાં બેન સ્ટોકસે વન-ડે ક્રિકેટમાંથી નિવૃત્તિની ઘોષણા કરી.તેઓ કયા દેશના ક્રિકેટર છે
*✔️ઈંગ્લેન્ડ*

હાલમાં કયા ભારતીય જહાજને નેવીમાંથી નિવૃત્ત કરવામાં આવ્યું
*✔️INS સિંધુધ્વજ*

આ વર્ષે કેટલામો રાષ્ટ્રીય રમતોત્સવ (નેશનલ ગેમ્સ) ગુજરાતમાં રમાશે
*✔️36મો*

શ્રીલંકાના કાર્યકારી રાષ્ટ્રપતિ તરીકે કોણ બન્યા
*✔️રાનિલ વિક્રમાસિંઘે*

તાજેતરમાં કરવામાં આવેલા 199 દેશોના સર્વેમાં ભારતનો પાસપોર્ટ કેટલામાં ક્રમે છે
*✔️87મા*
*✔️ભારતના પાસપોર્ટ પર 60 દેશમાં જઈ શકાય છે*
*✔️જાપાનનો પાસપોર્ટ સૌથી શક્તિશાળી*

ફિનલેન્ડમાં યોજાયેલી વર્લ્ડ માસ્ટર્સ એથ્લિટિક્સ ચેમ્પિયનશિપમાં ભારતના 94 વર્ષીય દાદી જેમને 100 મીટર દોડ 24.74 સેકન્ડમાં પુરી કરી ગોલ્ડ મેડલ જીત્યો
*✔️ભગવાની દેવી*

દ્રૌપદી મુર્મુ દેશના કેટલામાં રાષ્ટ્રપતિ ચૂંટાયા
*✔️15મા*
*✔️દેશના પ્રથમ આદિવાસી રાષ્ટ્રપતિ*
*✔️દ્રૌપદી મુર્મુ સ્વતંત્ર ભારતમાં જન્મેલા સૌપ્રથમ રાષ્ટ્રપતિ બન્યા*

ઈટાલીના વડાપ્રધાન જેમને હાલમાં રાજીનામું આપ્યું
*✔️મારિયો દ્રાગી*

ચેસ ઓલિમ્પિયાડમાં ભાગ લેનારી ગુજરાતના ઈતિહાસની સૌપ્રથમ ખેલાડી કોણ બનશે
*✔️વિશ્વા વાસણાવાલા*

નીતિ આયોગ દ્વારા ઇનોવેશન ઇન્ડેક્સ 2021 રજૂ કરવામાં આવ્યો. કર્ણાટક સતત ત્રીજા વર્ષે મોખરે રહ્યું.આ યાદીમાં ગુજરાત કેટલામાં સ્થાને છે
*✔️14મા*

વર્લ્ડ એથ્લેટીક્સ ચેમ્પિયનશિપ ટ્રિપલ જમ્પમાં ફાઇનલમાં પહોંચનાર પ્રથમ ભારતીય કોણ બન્યા
*✔️એલ્ડોસ પોલ*

રૂરલ હેલ્થ સ્ટેટીસ્ટિક અનુસાર રાજ્યોમાં નિષ્ણાત ડોકટરોની અછતના મામલે ગુજરાત દેશમાં કેટલામાં ક્રમે છે
*✔️ચોથા*
*✔️સૌથી વધુ અછત મધ્યપ્રદેશમાં*

મચ્છરના બ્રિડિંગની નાબૂદી માટે દેશમાં ડ્રોનથી દવા છાંટવાના પ્રોજેક્ટનો પ્રારંભ ક્યાંથી કરવામાં આવ્યો
*✔️મહેસાણા જિલ્લાથી*

શ્રીલંકાના કાર્યકારી વડાપ્રધાન તરીકે કોની નિમણૂક કરવામાં આવી
*✔️દિનેશ ગુનાવર્ધને*

68મો નેશનલ ફિલ્મ એવોર્ડ 2020
*✔️બેસ્ટ ફિલ્મ :- સુરરાઈ પોટ્ટુ (તમિલ)*
*✔️બેસ્ટ એક્ટર:- સૂર્યા અને અજય દેવગણ*
*✔️બેસ્ટ એક્ટ્રેસ :- અપર્ણા બાલામુરલી*

WHOએ હાલમાં કયા રોગચાળાને ગ્લોબલ હેલ્થ ઈમરજન્સી જાહેર કરી
*✔️મંકીપોક્સ*

💥💥
*🔥Newspaper Current🔥*

*🗞️Date:- 25/07/2022 થી 31/07/2022🗞️*

નિરજ ચોપરાએ વર્લ્ડ એથ્લેટીક્સ ચેમ્પિયનશિપમાં કેટલા મીટર જેવેલીન થ્રો કરીને સિલ્વર મેડલ જીત્યો
*✔️88.13 મીટર*

26 જુલાઈકારગિલ વિજય દિવસ

હાલમાં કેટલામાં ચેસ ઓલિમ્પિયાડનો વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે પ્રારંભ કરવામાં આવ્યો
*✔️44મો*

ભારતમાં મહિલા વન-ડે વર્લ્ડકપ કયા વર્ષે યોજાશે
*✔️2025*

હાલમાં કયા જહાજને 35 વર્ષની સેવા બાદ નિવૃત્તિ આપવામાં આવી
*✔️INS સિંધુધ્વજ*

દેશના પ્રથમ અને વિશ્વના છઠ્ઠા ઇન્ટરનેશનલ બુલિયન એક્સચેન્જ તથા ઇન્ડિયા ઇન્ટરનેશનલ બુલિયન એક્સચેન્જ (IIBX)નો વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ક્યાં પ્રારંભ કર્યો
*✔️ગાંધીનગરના ગિફ્ટ સિટીમાં*

બર્મિંઘમ (ઈંગ્લેન્ડ)માં 22મી કોમનવેલ્થ ગેમ્સનો પ્રારંભ થયો. તેમાં ભારતના ફ્લેગબેરર કોણ હતા
*✔️પીવી સિંધુ*
*✔️ભારતના 215 એથ્લીટ ભાગ લઈ રહ્યા છે. જેમાં 111 પુરુષ અને 104 મહિલાઓ છે*
*✔️72 દેશ, 20 રમતો અને 5000 ખેલાડીઓ ભાગ લેશે*
*✔️મેસ્કોટ :- પેરી - ધ બુલ*

કોટક પ્રાઈવેટ બેન્કિંગ હુરુનના રિપોર્ટ અનુસાર ભારતના સૌથી શ્રીમંત મહિલા કોણ
*✔️રોશની નાદર મલ્હોત્રા*

રાજ્યના 73મા વન મહોત્સવની ઉજવણી ક્યાં થશે
*✔️સુરેન્દ્રનગર*

તાજેતરમાં ભારતે કયા દેશ પાસેથી બે MH-60 રોમિયો સમુદ્રી હેલિકોપ્ટર લીધા
*✔️અમેરિકા*

ભારતીય નેવીમાં દેશનું પહેલું સ્વદેશી એરક્રાફ્ટ કેરિયર સામેલ કરવામાં આવ્યું તેનું નામ શું છે
*✔️વિક્રાંત*

સ્ટોકહોમ સ્થિત ડિફેન્સ થિંક ટેન્ક ઇન્ટરનેશનલ પીસ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટના અહેવાલ અનુસાર સૈન્ય પાછળ ખર્ચમાં વર્ષ 2021માં ભારત વિશ્વમાં કેટલામાં ક્રમે છે
*✔️ત્રીજા*

ફોર્બ્સની એશિયન બિલિયોનર મહિલા યાદી અનુસાર એશિયાના સૌથી ધનવાન મહિલા કોણ છે
*✔️સાવિત્રી જિંદાલ*

💥💥
*🔥Newspaper Current🔥*

*🗞️Date:-01/08/2022 થી 06/08/2022🗞️*

*ઓગસ્ટ મહિનાના વિશેષ દિવસ*

●1 ઓગસ્ટવિશ્વ સ્તનપાન દિવસ, વર્લ્ડ વાઈડ વેબ ડે

●6 ઓગસ્ટહિરોશીમા વિસ્ફોટ દિવસ

●7 ઓગસ્ટરાષ્ટ્રીય હાથવણાટ દિવસ

●9 ઓગસ્ટવિશ્વ આદિવાસી દિવસ

●10 ઓગસ્ટવિશ્વ જૈવ ઈંધણ દિવસ

●12 ઓગસ્ટયુવા દિવસ, પુસ્તકાલય દિવસ, વિશ્વ સંસ્કૃત દિવસ

●13 ઓગસ્ટલેફ્ટ હેન્ડર્સ દિવસ, અંગદાન દિવસ

●19 ઓગસ્ટવિશ્વ ફોટોગ્રાફી દિવસ

●21 ઓગસ્ટવર્લ્ડ સિનિયર સીટીઝન દિવસ

●26 ઓગસ્ટમહિલા સમાનતા દિવસ

●29 ઓગસ્ટરાષ્ટ્રીય ખેલ દિવસ

●ઓગસ્ટ મહિનાનો પહેલો રવિવાર ફ્રેન્ડશીપ ડે

દિલ્હીના નવા પોલીસ કમિશનર કોણ બન્યા
*✔️સંજય અરોડા*

13 થી 15 ઓગસ્ટહર ઘર તિરંગા અભિયાન

મહિલા યુરો કપ (ફૂટબોલ)માં કઈ ટીમ જર્મનીને પ્રથમવાર ચેમ્પિયન બની
*✔️ઈંગ્લેન્ડ*

અમેરિકાના ડ્રોન હુમલામાં અલ કાયદાનો વડો જેને ઠાર કરવામાં આવ્યો
*✔️અલ ઝવાહીરી*

અમેરિકન મરીનમાં 246 વર્ષના ઈતિહાસમાં પહેલીવાર કોઈ અશ્વેત જનરલ બનશે તેમનું નામ શું છે
*✔️માઈકલ લેંગલી*

સેન્ટ્રલ વિજિલન્સ કમિશનર (CVC) કોણ બન્યા
*✔️સુરેશ એન.પટેલ*

ગુજરાતમાં 'ગ્રંથના ગાંધી' તરીકે ઓળખાતા અને ઝવેરચંદ મેઘાણીના સૌથી મોટા પુત્ર જેમનું હાલમાં 100 વર્ષે અવસાન થયું
*✔️મહેન્દ્રભાઈ મેઘાણી*

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 250 બેડની આંતરરાષ્ટ્રીય સ્તરની સુવિધાઓ ધરાવતી શ્રીમદ્દ રાજચંદ્ર હોસ્પિટલનું વર્ચ્યુઅલ લોકાર્પણ ક્યાં કર્યું
*✔️ધરમપુર*

કોમનવેલ્થ ગેમ્સ હાઈજમ્પમાં મેડલ જીતનાર પ્રથમ ભારતીય કોણ બન્યો
*✔️તેજસ્વીન શંકર (બ્રોન્ઝ)*

ફોર્ચ્યુન મેગેઝીનના ગ્લોબલ 500 લિસ્ટ 2022માં LICએ પહેલીવાર કયો ક્રમ મેળવ્યો
*✔️98મો*

દેશના નવા 49મા ચીફ જસ્ટિસ કોણ બનશે
*✔️યુ.યુ.લલિત*

મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલે 'હર ઘર તિરંગા' અભિયાનની રાજ્યવ્યાપી શરૂઆત ક્યાંથી કરાવી
*✔️સુરત*

ગુરદીપ સિંહે 390 કિલો વજન ઊંચકી બ્રોન્ઝ જીત્યો, દેશનો હેવી વેઈટમાં પ્રથમ મેડલ

💥💥
*🔥Newspaper Current🔥*

*🗞️Date:-07/08/2022 થી 15/08/2022🗞️*

પશ્ચિમ બંગાળના પૂર્વ રાજ્યપાલ અને એનડીએના ઉમેદવાર જગદીપ ધનખડ દેશના કેટલામાં ઉપરાષ્ટ્રપતિ બન્યા
*✔️14મા*

કાઉન્સિલ ઓફ સાયન્ટિફિક એન્ડ ઇન્ડસ્ટ્રીયલ રિસર્ચ (CSIR)ના પ્રથમ મહિલા ડાયરેક્ટર કોણ બન્યા
*✔️વિજ્ઞાની ડૉ. એન.કલાઈસેલ્વી*

નીતિ આયોગની 7મી ગવર્નિંગ કાઉન્સીલની બેઠકમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 3T મંત્ર આપ્યો.3T એટલે કયા ત્રણ શબ્દો
*✔️ટ્રેડ, ટુરિઝમ અને ટેકનોલોજી*

ભારતીય મૂળની અમેરિકન યુવતી જે હાલમાં મિસ ઇન્ડિયા USA બની
*✔️આર્યા વાલ્વેકર*

9 ઓગસ્ટવિશ્વ આદિવાસી દિવસ

કોમનવેલ્થ ગેમ્સ-2022
✔️બર્મિંઘમ (ઈંગ્લેન્ડ)માં રમાઈ
✔️ભારતનું સ્થાન ચોથું
✔️ભારતના 22 ગોલ્ડ, 16 સિલ્વર અને 23 બ્રોન્ઝ = કુલ 61 મેડલ જીત્યા
✔️ઓસ્ટ્રેલિયા 67 ગોલ્ડ, 57 સિલ્વર, 57 બ્રોન્ઝ =કુલ 178 મેડલ સાથે પ્રથમ સ્થાને
✔️પૂર્ણાહુતિ સમારંભમાં ટેબલ ટેનિસ ખેલાડી શરથ કમલે ધ્વજ લઈ નેતૃત્વ કર્યું

10 ઓગસ્ટવિશ્વ સિંહ દિવસ

દ્રાસમાં પોઇન્ટ 5140 જ્યાં 1999માં પાકિસ્તાન સામે ભારત કારગિલ યુદ્ધ જીત્યું હતું તેનું નામ શું અપાયું
*✔️ગનહિલ*

નીતીશ કુમારે બિહારના મુખ્યમંત્રી તરીકે કેટલામી વાર શપથ લીધા
*✔️8મી વાર*
*✔️તેજસ્વી યાદવ બીજી વખત નાયબ મુખ્યમંત્રી*

જસ્ટિસ યુ.યુ.લલિત દેશના કેટલામાં ચીફ જસ્ટિસ બનશે
*✔️49મા*
*✔️એન.વી.રમન્નાની જગ્યા લેશે*

ગૃહ પ્રધાન અમિત શાહના પ્રવચનોના સંગ્રહ કરતું પુસ્તક 'શબ્દાંશ'નું સંરક્ષણ પ્રધાન રાજનાથસિંહે વિમોચન કર્યું.આ પુસ્તકના લેખક કોણ છે
*✔️શિવાનંદ દ્વિવેદી*

73મો વન મહોત્સવ-2022
✔️22મુ વન - વટેશ્વર વન, દુધરેજ, તાલુકો:- વઢવાણ, જિલ્લો :- સુરેન્દ્રનગર

સ્વાતંત્ર્ય પર્વની રાજયકક્ષાની ઉજવણી કયા જિલ્લામાં કરવામાં આવી
*✔️અરવલ્લી*
*✔️મુખ્યમંત્રીએ મોડાસામાં રાષ્ટ્રધ્વજ લહેરાવ્યો*

ફિફા વર્લ્ડકપ 2022 ક્યાં રમાશે
*✔️કતાર*

સાઉદી અરબમાં યોગને કાનૂની માન્યતા અપાવનાર મહિલા
*✔️તૌફ મરવાઈ*

ડ્રોન તાલીમ માટે DGCA દ્વારા માન્ય ભારતની રાજયકક્ષાની પ્રથમ યુનિવર્સિટી કૌશલ્યાનો પ્રારંભ ક્યાં કરવામાં આવ્યો
*✔️ગાંધીનગર*

ટી20 ફોર્મેટમાં 600 વિકેટ લેનાર વિશ્વનો પ્રથમ બોલર કોણ બન્યો
*✔️વેસ્ટઇન્ડિઝનો ડવેન બ્રાવો*

13 ઓગસ્ટવિશ્વ અંગદાન દિવસ

ભારતના વોરેન બફેટ ગણાતા દિગ્ગજ રોકાણકાર જેમનું હાલમાં અવસાન થયું
*✔️રાકેશ ઝુનઝુનવાલા*

💥💥
સામાન્ય જ્ઞાન pinned «             👨🏻‍💼 નવ નિયુક્ત વડાપ્રધાન 👩🏻‍💼 પાપુઆ ન્યૂ ગિનીના જેમ્સ મારાપે કુવૈતના શેખ મોહમ્મદ સબાહ અલ સલેમ શ્રીલંકાના દિનેશ ગુણવર્ધન પાકિસ્તાનના શેહબાઝ શરીફ ફ્રાન્સના એલિઝાબેથ બોર્ન  હંગેરીના વિક્ટર…»
👇Where is the Headquarter of👇

📌BRICS - Shanghai
📌 ADB - Manila
📌 ASEAN - Jakarta
📌UNDP - New York
📌NATO - Brussels
📌WTO - Geneva
📌 CHOGM - Londan
📌OPEC - Vienna
📌UNICEF - New York
📌 FAO - Rome
📌 IMF - Washington
📌UNESCO - Paris
📌 WHO - Geneva
📌 UNEP - Nairobi