સામાન્ય જ્ઞાન
1.47K subscribers
243 photos
1 video
7 files
593 links
સામાન્ય જ્ઞાન
Download Telegram
Kuldip Aap:
*💃લોક નૃત્ય💃*

રૌફજમ્મુ કાશ્મીર
ગીધા અને ભાંગડાપંજાબ
કાલમેલી અને ઘુમરરાજસ્થાન
ડાંડિયાગુજરાત અને ઉત્તર પ્રદેશ
તમસામહારાષ્ટ્ર
ઠુમરીઉત્તર પ્રદેશ
ગરબો અને ભવાઈગુજરાત
યક્ષગાનકર્ણાટક
બીહુઆસામ

*◆શાસ્ત્રીય નૃત્ય:-*

કુચીપુડીઆંધ્રપ્રદેશ
ભરતનાટ્યમતમિલનાડુ
મણિપુરીમણિપુર
કથ્થકલીકેરળ
કથ્થકઉત્તરપ્રદેશ
ઓડિસીઓરિસ્સા
મોહિનીઅટ્ટમકેરળ

*◆ખેતીમાં લેવાતા પાકનો સમયગાળો:-*

ખરીફ પાક (ચોમાસુ)
જૂનથી ઓક્ટોબર

રવી પાક (શિયાળુ)
નવેમ્બરથી માર્ચ

જાયદ પાક (ઉનાળુ)
માર્ચથી જૂન

*🐄ભારતમાં જોવા મળતી ગાયની જાતિ:-*

ગુજરાત:-
ગીર,કાંકરેજી,ડાંગી, ગુજરાતી

રાજસ્થાન:-
મેવાતી,થરપાકર

આંધ્રપ્રદેશ:-
દેવાતી

હરિયાણા:-
હરિયાણી

*🐃ભારતમાં જોવા મળતી ભેંસની જાતો:-*

ગુજરાત:-
બન્ની,મહેસાણી, જાફરાબાદી,સુરતી

હરિયાણા:-
નીલ,રાવી,મર્ગ

ઉત્તરપ્રદેશ અને મધ્યપ્રદેશ:-
ભદવારી

મહારાષ્ટ્ર:-
નાગપુરી

*🐐ભારતમાં જોવા મળતી બકરીની જાતો:-*

ગુજરાત:-
કચ્છ, ગોહિલવાડી , ઝાલાવાડી , મહેસાણી, સુરતી

ગંગા-યમુનાના મેદાની પ્રદેશ:-
જમુનાપુરી

રાજસ્થાન:-
મારવાડી

પંજાબ:-
બીટલ

હિમાચલ પ્રદેશ:-
અંગોરા

*●કોલસાના પ્રકારો અને તેમાં કાર્બનનું પ્રમાણ:-*

(1)એંથ્રેસાઈટ:-
90% થી પણ વધુ કાર્બન

(2)બીટુમિન્સ:-
60-90% કાર્બન

(3)લિગ્નાઈટ:-
40-60% કાર્બન

(4)પીટ:-
40%થી પણ ઓછું કાર્બન

*👆🏻SHORT TRICKએબીલીપી*

*ભારતમાં વિદ્યુતઊર્જાના ક્ષેત્રમાં ફાળો:-*

તાપ વિદ્યુત - 80%
જળવિદ્યુત ઊર્જા- 12-14 %
પરમાણુ ઊર્જા- 3%
અન્ય ઊર્જા- 3-5%

🔹પવન ઊર્જાતમિલનાડુ
🔹ભરતી ઊર્જાગુજરાત (ભાવનગર, વેરાવળ, કચ્છ)
🔹ભૂ-તાપીય ઊર્જાહિમાચલ પ્રદેશ
🔹સૌરઊર્જાગુજરાત, રાજસ્થા, મહારાષ્ટ્ર

*★ચક્રવાતના પ્રકારો:-*

🔘હેરીકેન:-
કેરેબિયન સમુદ્ર, વેસ્ટઇન્ડિઝ ટાપુ પર

🔘ટાયફૂન:-
જાપાન, ફિલિપાઈન્સ અને દક્ષિણ ચીન

🔘ટોરનેડો:-
યુ.એસ.એ.

🔘વિલીવિલી:-
ઓસ્ટ્રેલિયા

🔘ટ્વિસ્ટર:-
કેનેડા

*🌎વાતાવરણમાં અગત્યના સ્તરો નીચેથી ઉપર ચડતા ક્રમમાં:-*

(1)ક્ષોભાવરણ
16 થી 18 કિમી.

(2)સમતાપ આવરણ
18 થી 35 કિમી.

(3)મધ્ય આવરણ
80 કિમી.

(4)આયનાવરણ
200 કિમી.

(5)બાહ્યાવરણ
400 કિમી.થી 800 કિમી.

*🔹ઘસારણથી રચાયેલા મેદાનોના ઉદાહરણો:-*

(1)લોએસ:-
જમીનના ઘસારાથી રચાયેલ

(2)કાર્સ્ટ:-
ચૂનાના પથ્થરના ઘસારાથી રચાયેલ

(3)સમપ્રાય:-
સમુદ્ર કિનારાના મેદાનો

(4)ગ્લેશિયર્સ:-
હિમ નદીઓ દ્વારા રચાયેલા મેદાનો

(5)રણ પ્રદેશ:-
રેતીના કણોથી રચાયેલા મેદાનો

*🔹ભૂકંપની લહેરોના પ્રકાર:-*

(1)પ્રાથમિક લહેરો(P-Waves)

(2)સેકન્ડરી લહેરો (S-Waves)

(3)લંબગત લહેરો (L-Waves)
લંબગત લહેરોને "Love Ray" પણ કહે છે.


💥રણધીર ખાંટ💥
@vdarpan
💥 બ્રેકીંગ ન્યુઝ
😢 ગોવાના 4 વાર મુખ્યમંત્રી રહી ચૂકેલ મનોહર પરિકર નું નિધન

🔹 મનોહર પર્રિકર (13 ડિસેમ્બર, 1955 - 17 માર્ચ, 2019) ભારતીય જનતા પાર્ટીના ભારતીય રાજકારણી અને નેતા હતા, અગાઉ તેઓ 2000 થી 2005 અને 2012 થી 2014 સુધી ગોવાના મુખ્યમંત્રી હતા

🔹 પર્રિકરે 2013 ની બીજેપી સંસદીય ચૂંટણી પ્રધાન સમિતિના વડા પ્રધાનપદના ઉમેદવાર નરેન્દ્ર મોદીના નામનો પ્રસ્તાવ મૂક્યો હતો, ત્યારબાદ તેમણે 2014 થી 2017 સુધી વડા પ્રધાન નરેન્દ્ર મોદીની ભારતના સંરક્ષણ પ્રધાન તરીકેની ભાજપ સરકારમાં સેવા આપી હતી. તે ભૂતપૂર્વ સભ્ય હતા. રાજ્ય સભ્ય ઉત્તર પ્રદેશ.

🔹 27 ઑક્ટોબર 2018 ના રોજ ગોવા સરકારે જાહેરાત કરી હતી કે મુખ્યમંત્રી મનોહર પર્રિકરને સ્વાદુપિંડનું કેન્સર છે.

🔹 17 માર્ચ 2019 ના રોજ સ્વાદુપિંડ અને યકૃતના કેન્સરથી તે મૃત્યુ પામ્યા.
*CURRENT*

*Date:-17/03/2019👇🏻*

તાજેતરમાં અઝીમ પ્રેમજીએ કેટલા રૂપિયા દાન કરવાની જાહેરાત કરી છે
*52,750 કરોડ રૂપિયા*

107 વર્ષના સાલૂમરદા થિમક્કાને રાષ્ટ્રપતિએ પદ્મશ્રી એવોર્ડથી સન્માનિત કર્યા.તેમને લોકો કયા નામથી ઓળખે છે
*વૃક્ષમાતા*
*કર્ણાટકના છે*
*400 વડ સહિત 8000થી વધુ વૃક્ષનું વાવેતર કર્યું છે*

હાલમાં એશિયન યુથ ચેમ્પિયનશિપ ક્યાં રમાઈ રહી છે
*હોંગકોંગ*

તાજેતરમાં ઝિમ્બાબ્વે, મોઝામ્બિક અને મલાવીમાં કયું વાવાઝોડું ત્રાટક્યું
*ઈડાઈ*

ગુજરાતની કઈ બે હસ્તીઓને હાલમાં પદ્મશ્રી એવોર્ડ એનાયત કરવામાં આવ્યો
*લોકસાહિત્યકાર જોરાવરસિંહ જાદવ અને કચ્છના હસ્તકલાકાર અબ્દુલ ગફુર ખત્રીને*

ગુજરાતમાં રેલવેનું સૌથી મોટું હેરિટેજ મ્યુઝિયમ ક્યાં બનાવાયું
*ભાવનગર*
*રેલવેનો 100 વર્ષનો ઇતિહાસ જોવા મળશે*

વર્ષ 2020નો અંડર-17 મહિલા ફુટબોલ વર્લ્ડકપ કયા દેશમાં યોજાશે
*ભારત*

ભારતમાંથી ઇન્ટરનેશનલ બ્યુટી પેજન્ટમાં કોની પસંદગી કરવામાં આવી
*આકાંક્ષા ચૌધરી*

હાલમાં કયા ખેલાડીઓને પદ્મશ્રી એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા
*ક્રિકેટર ગૌતમ ગંભીર*
*ભારતીય ફુટબોલ ટીમના કેપ્ટન સુનિલ છેત્રી*
*મહિલા બાસ્કેટ બોલ ખેલાડી પ્રશાંતસિંહ*
*મહિલા તીરંદાજ બોમ્બાયલા દેવી લેશરામ*

GST કાઉન્સિલને મનમોહન સિંહે કયો એવોર્ડ આપ્યો
*ચેન્જ મેકર્સ એવોર્ડ*

ન્યૂઝીલેન્ડમાં બે મસ્જિદ પર હુમલો કરનાર ઓસ્ટ્રેલિયન નાગરિક
*બ્રેન્ટન હેરિસન ટૈરન્ટ*

*Date:-18/03/2019👇🏻*

ચાર વાર ગોવાના મુખ્યમંત્રી રહેલા વરિષ્ઠ ભાજપ નેતા જેમનું હાલમાં નિધન થયું
*મનોહર પારિકર*
*તેઓ પેન્ક્રીયાટિક કેન્સર (અગ્નાશય)થી પીડિત હતા*
*24 ઓક્ટોબર,2000માં પહેલીવખત ગોવાના મુખ્યમંત્રી બન્યા હતા*
*જન્મ:-13-12-1955 નિધન:-17/03/2019*

દેશના પ્રથમ લોકપાલ કોણ બનશે
*સુપ્રીમ કોર્ટના ભૂતપૂર્વ જજ પિનાકીનચંદ્ર ઘોષ*
*હાલ માનવાધિકાર પંચના સભ્ય છે*
લોકપાલ વડાપ્રધાનની પણ તપાસ કરાવી શકે છે.
ભ્રષ્ટાચારના કેસમાં તપાસ કરાવી શકે છે.
આ માટે તેમને કોઈની મંજૂરીની જરૂર હોતી નથી.
સરકારી કર્મચારી સામે થયેલી ફરિયાદની પણ તપાસ કરી શકે છે.
વડાપ્રધાન પદ પર રહેલા લોકો સામે થયેલી ભ્રષ્ટાચારની ફરિયાદ અંગે CBIને પણ આદેશ આપી શકે છે.

બૌદ્ધ ધર્મના સ્થાપક ગૌતમ બુદ્ધની પ્રતિમાનો માથાનો ભાગ ક્યાંથી મળી આવ્યો
*સતલાસણાથી 10 કિમી. દૂર આવેલા નેદરડી ગામેથી*
*અડધી આંખો ખુલ્લી અને લાંબા કાન ધરાવતી પ્રતિમા*
*4 થી 5 મી સદીનો હોવાનું અનુમાન*
*તારંગા અને વડનગરથી પણ બૌદ્ધ ધર્મના ગુજરાત સાથેના સંબંધોની સાક્ષી પૂરતા અવશેષો પણ મળ્યા*
*અભિજીત આબેકરના નેતૃત્વ હેઠળ*
*તારંગામાંથી 54 જેટલી કુદરતી ગુફાઓ પણ મળી*

ઓલિમ્પિક ક્વોલિફાઈ કરનાર ભારતનો એથ્લેટિકનો પહેલો ખેલાડી કોણ બન્યું
*કેટી ઈરફાન*
*હાલમાં 20 કિમી.ની ચાલ 1 કલાક 20 મિનિટ અને 21 સેકન્ડમાં પૂર્ણ કરી*

દોલોત્સવની ઉજવણી કયા રાજયમાં થઈ
*ઝારખંડમાં (ધનબાદ શહેરમાં)*

ઇન્ડિયન સુપર લીગ-5માં કઈ ટીમ ચેમ્પિયન બની
*બેંગલુરુ FC*
*ગોવાને હરાવ્યું*

હોંગકોંગમાં રમાયેલી એશિયન યુથ એથ્લેટિક્સમાં ભારતે કુલ કેટલા મેડલ જીત્યા
*26*
*8 ગોલ્ડ, 9 સિલ્વર, 9 બ્રોન્ઝ = કુલ 26 મેડલ*
*મેડલ ટેલિમાં ભારત બીજા સ્થાને*
*પ્રથમ સ્થાને ચીન*

https://t.me/jnrlgk


💥રણધીર ખાંટ💥
*તાલુકા યાદ રાખો*

જિલ્લાના તાલુકા યાદ રાખવા માટે દરેક તાલુકાનો પહેલો અક્ષર યાદ રાખવો પડશે.

*1.જિલ્લો:-ડાંગ*

*👉🏻ટ્રીકઆવસુ*

*આ*આહવા
*વ*વઘઈ
*સુ*સુબીર

*2.જિલ્લો:-ગાંધીનગર*

*👉🏻ટ્રીક:-DG M.K.ગાંધી*

*DG*દહેગામ
*M*માણસા
*K*કલોલ
*ગાંધી*ગાંધીનગર

*3.જિલ્લો:-દેવભૂમિ દ્વારકા*

*👉🏻ટ્રીક:-ભાણા ખંભા કલ્યાણ દ્વાર*

*ભાણા*ભાણવડ
*ખંભા*ખંભાળિયા
*કલ્યાણ*કલ્યાણપુર
*દ્વાર*દ્વારકા

*4.જિલ્લો:-બોટાદ*

*👉🏻ટ્રીક:-ગબોરાબ*

*ગ*ગઢડા
*બો*બોટાદ
*રા*રાણપુર
*બ*બરવાળા

*5.જિલ્લો:-મહિસાગર*

*👉🏻ટ્રીક:-સંત બાલ વીર ખાન કલુ*

*સંત*સંતરામપુર
*બાલ*બાલાસિનોર
*વીર*વિરપુર
*ખાન*ખાનપુર
*ક*કડાણા
*લુ*લુણાવાડા

*6.જિલ્લો:-મોરબી*

*👉🏻ટ્રીક:-મામો ટંકો વાંકો હળ*

*મા*માળિયા
*મો*મોરબી
*ટંકો*ટંકારા
*વાંકો*વાંકાનેર
*હળ*હળવદ

*7.જિલ્લો:-પોરબંદર*

*👉🏻ટ્રીક:-કુતિયા રાણા બંદર*

*કુતિયા*કુતિયાણા
*રાણા*રાણાવાવ
*બંદર*પોરબંદર

*8.જિલ્લો:-નર્મદા*

*👉🏻ટ્રીક:-ડેડી રાજ તીલક સાગ ગરૂડ*

*ડેડી*ડેડીયાપાડા
*રાજ*રાજપીપળા
*તિલક*તિલકવાડા
*સાગ*સાગબારા
*ગરૂડ*ગરુડેશ્વર

https://t.me/jnrlgk

to be continue.............


💥રણધીર ખાંટ💥
ગુજરાત પંચાયત અધિનિયમ સૌપ્રથમ ક્યારે ઘડવામાં આવ્યો હતો
*ઇ.સ.1961*

ગુજરાત પંચાયત અધિનિયમ 1961નો અમલ ક્યારથી થયો
*1 એપ્રિલ, 1963*

ગુજરાત પંચાયત અધિનિયમ 1961નો અમલ કચ્છ જિલ્લામાં ક્યારથી થયો
*15 એપ્રિલ, 1963*

ગુજરાત પંચાયત અધિનિયમ 1961નો અમલ ડાંગ જિલ્લામાં ક્યારથી થયો
*1 જૂન, 1972*

લોકશાહી વિકેન્દ્રીકરણના સંદર્ભે ગુજરાતમાં પંચાયતી રાજની સ્થાપના ક્યારે થઈ
*01-04-1963*

પંચાયતી રાજનું અમલ કરનાર ગુજરાત દેશનું કેટલામું રાજ્ય છે
*8મું*

https://t.me/jnrlgk

💥રણધીર ખાંટ💥
*ગોવાનાં નવા મુખ્યમંત્રી - પ્રમોદ સાવંત*
*🇮🇳ભારતના રાજ્યો યાદ રાખો🇮🇳*

*👇🏻ટ્રીક:-*

*આમ તેમ કેઉઉ હિમ*
*ગો પંજાબી છત્રી*
*ઓ અમી દિપક*
*અમે ગુજરાતના સિંહ*

*આ*આંધ્રપ્રદેશ
*મ*મહારાષ્ટ્ર
*તે*તેલંગણા
*મ*મધ્યપ્રદેશ
*કે*કેરળ
*ઉ*ઉત્તરાખંડ
*ઉ*ઉત્તરપ્રદેશ
*હિ*હિમાચલ પ્રદેશ
*મ*મણિપુર
*ગો*ગોવા
*પં*પંજાબ
*જા*ઝારખંડ
*બી*બિહાર
*છ*છત્તીસગઢ
*ત્રી*ત્રિપુરા
*ઓ*ઓરિસ્સા
*અ*અસમ
*મી*મિઝોરમ
*દિ*દિલ્હી (કેન્દ્રશાસિત પ્રદેશ)
*પ*પશ્ચિમ બંગાળ
*ક*કર્ણાટક
*અ*અરુણાચલ પ્રદેશ
*મે*મેઘાલય
*ગુ*ગુજરાત
*જ*જમ્મુ કાશ્મીર
*રા*રાજસ્થાન
*ત*તમિલનાડુ
*ના*નાગાલેન્ડ
*સિ*સિક્કિમ
*હ*હરિયાણા

*👆🏻ગામની પ્રાથમિક શાળામાંથી*

https://t.me/jnrlgk


💥રણધીર ખાંટ💥
Forwarded from Our Digital Class (Rajesh Shiyal)
gujarat-ni-asmita.pdf
162.3 MB
ગુજરાતની અસ્મિતા
*⭕️આઝાદી પછી 1951-52માં યોજાયેલી લોકસભા ચૂંટણી⭕️*

▪️આઝાદી પછી ભારતની પ્રથમ લોકસભા ચૂંટણી કયા સમયગાળા દરમિયાન યોજાઇ હતી
*✔️25 ઓક્ટોબર 1951 થી 23 ફેબ્રુઆરી 1952*

▪️લોકસભાની પ્રથમ ચૂંટણી વખતે 1952માં ભારતમાં સાક્ષરતાનો દર કેટલો હતો
*✔️20%*

▪️ભારતમાં ચૂંટણીપંચની રચના ક્યારે કરવામાં આવી હતી
*✔️25 જાન્યુઆરી, 1950*

▪️દેશના પ્રથમ ચૂંટણી અધિકારી કોણ હતા
*✔️સુકુમાર સેન*

▪️ભારતની પ્રથમ લોકસભા ચૂંટણીમાં કેટલા ટકા મતદાન થયું હતું
*✔️44.87%*

▪️1951-52માં લોકસભાની પ્રથમ ચૂંટણી યોજાઈ ત્યારે દેશની કુલ વસ્તી કેટલી હતી
*✔️36 કરોડ*
*✔️મહિલા અને પુરુષ મળીને 17 કરોડ મતદારો હતા*

▪️ભારતની પ્રથમ લોકસભાની ચૂંટણીમાં જવાહરલાલ નહેરુના નેતૃત્વમાં કોંગ્રેસ પક્ષનું નિશાન શુ હતું
*✔️બે બળદની જોડ*

▪️ભારતની લોકસભાની ચૂંટણીમાં સૌથી પહેલો મત કોણે આપ્યો હતો
*✔️હિમાચલ પ્રદેશના શ્યામ શરણ નેગીએ*

▪️પ્રથમ લોકસભા ચૂંટણીમાં કોંગ્રેસે કેટલી બેઠકો પર વિજય મેળવ્યો હતો
*✔️489 માંથી 364 બેઠકો પર*

▪️પ્રથમ લોકસભાની ચૂંટણીમાં જવાહરલાલ નહેરુ ક્યાંથી ચૂંટણી જીત્યા હતા
*✔️ઉત્તરપ્રદેશની ફુલપૂર બેઠક પરથી*

https://t.me/jnrlgk


💥રણધીર ખાંટ💥
*CURRENT*

*Date:- 19/03/2019👇🏻*

ગોવાના મુખ્યમંત્રી પદે કોને શપથ લીધા
*પ્રમોદ સાવંત*

ઇન્ડિયન વેલ્સ ટેનિસ ટુર્નામેન્ટમાં નવો ચેમ્પિયન કોણ બન્યું
*ઓસ્ટ્રીયાના ડોમિનિક થિએમ*
*ફેડરરને હરાવ્યો*
*19મો નવો ચેમ્પિયન*

અફઘાનિસ્તાન ટેસ્ટ મેચ જીતનારો દુનિયાનો કેટલામો દેશ બન્યો
*11મો*
*આયર્લેન્ડને હરાવ્યું*

ક્રિકેટની ત્રણેય ફોર્મેટમાં સૌથી ઓછી ઉંમરમાં 5 વિકેટ લેનાર બોલર કોણ બન્યું
*અફઘાનિસ્તાનનો રશીદ (20 વર્ષ)*

પ્રતિવર્ષ પીર મેહમૂદશાહ બુખારીના ઉર્સની ઉજવણી ક્યાં કરવામાં આવે છે
*ગુજરાતના ધંધુકા તાલુકાના ભડીયાદ મુકામે*

કયા દેશમાં શૂટિંગ વર્લ્ડકપની શરૂઆત થઈ
*મેક્સિકોના એકાપુલ્કો ખાતે*

ભારતીય સેનાએ આફ્રિકાના 17 દેશોની સેનાની ટુકડીઓ સાથે ક્યાં કવાયત શરૂ કરી
*મહારાષ્ટ્રના ઔઘ ખાતે*

ગેરનો મેળો ક્યાં ભરાય છે
*છોટાઉદેપુર જિલ્લાના કવાંટમાં*
*આ મેળામાં આદિવાસી યુવતીઓ પોતાનો જીવનસાથી પસંદ કરે છે*

કયા દેશમાં બસો હાઇડ્રોજનથી ચાલશે
*બેલ્જિયમ*

*Date:-20/03/2019👇🏻*

વિશ્વની 50 શક્તિશાળી મહિલાઓમાં કઈ ભારતીય અભિનેત્રીનો સમાવેશ થાય છે
*પ્રિયંકા ચોપરા*

હાલમાં રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે શૌર્યચક્રથી કોને સન્માનિત કર્યા
*ઈરફાન રમઝાન શેખ*

1974ના રોટી રમખાણમાં પોલીસ ગોળીબારમાં મૃત્યુ પામેલી ચકલીની ખાંભી અમદાવાદમાં ક્યાં આવેલી છે
*આસ્ટોડિયામાં આવેલી ઢાળની પોળમાં*

ગણિતમાં યોગદાન બદલ US ની કરેન ઉલેનબેકને ગણિતનો કયો પુરસ્કાર મળ્યો જે આ પુરસ્કારથી સન્માનિત પ્રથમ મહિલા બની
*અબેલ પુરસ્કાર*

ઇકોનોમિસ્ટ ઇન્ટેલિજન્સ યુનિટે રેન્કિંગ જારી કર્યા જે મુજબ વિશ્વના સૌથી મોંઘા શહેરો કયા
*હોંગકોંગ, સિંગાપોર અને પેરિસ*
*વિશ્વનું સૌથી સસ્તું શહેર વેનેઝુએલાનું કારાકાસ*
*ભારતના બેંગલુરુ, ચેન્નઈ અને દિલ્હી સૌથી સસ્તા શહેર*

ટેસ્ટ ક્રિકેટ મેચના 142 વર્ષમાં પ્રથમવાર ક્રિકેટરો નામ-નંબર વાળી ટીશર્ટ પહેરશે.આ ટીશર્ટમાં કયા નંબર પસંદ કરી શકાશે
*1 થી 99 નંબરમાંથી કોઈ પણ નંબર*

દેશના પહેલા લોકપાલ કોણ બન્યા
*પીનાકીનચંદ્ર ઘોષ*

20 માર્ચને વિશ્વ ચકલી દિવસ સિવાય અન્ય કયો દિવસ ઉજવાય છે
*ઇન્ટરનેશનલ ડે ઓફ હેપ્પીનેસ*
*2018 માટે ફિનલેન્ડ વિશ્વનો સૌથી સુખી દેશ*
*ભારત 133માં સ્થાને છે*

પ્રાથમિક વિદ્યાલયના વિદ્યાર્થીઓને અંગ્રેજી અને હિન્દી ભાષા શીખવતી કઈ નિઃશુલ્ક એપ્લીકેશન ગૂગલ દ્વારા લોન્ચ કરવામાં આવી
*બોલો*

ભાભા પરમાણુ અનુસંધાન કેન્દ્રના નવા નિર્દેશક તરીકે કોની નિયુક્તિ થઈ
*અજિતકુમાર મોહંતી*

ભારતમાં ખાદ્ય અને કૃષિ સંગઠનના અધ્યક્ષ તરીકે કોની નિમણુક થઈ
*રમેશચંદ્ર*

આયુષ્યમાન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજનામાં થતા ફ્રોડને રોકવા કોની અધ્યક્ષતામાં જોઈન્ટ વર્કિંગ ગ્રુપ બનાવવામાં આવ્યું
*દિનેશ અરોડા*

રાષ્ટ્રીય પરિવર્તનશીલ પરિવહન અને બેટરી સ્ટોરેજ નિશાનના અધ્યક્ષ તરીકે કોણ પદ સંભાળશે
*નીતિ આયોગના CEO અમિતાભ કાન્ત*

ભારતના નવા નાણાં સચિવ તરીકે કોની નિયુક્તિ કરવામાં આવી
*સુભાષચંદ્ર ગર્ગ*

આસામના રાજ્યપાલ જગદીશ મુખીને કયા રાજ્યનો વધારાનો ચાર્જ સોંપવામાં આવ્યો
*મિઝોરમ*

પાકિસ્તાનની સેનેટમાં ચૂંટાયેલી પ્રથમ હિન્દૂ મહિલા
*કૃષ્ણાકુમાર કોહલી*

99 વર્ષીય લોકગાયક થન્ગા દારલોન્ગને કયો એવોર્ડ પ્રથમ મળ્યો
*અટલ બિહારી વાજપેયી લાઈફટાઈમ એચિવમેન્ટ એવોર્ડ*
*તે વાંસમાંથી બનતું રોસેસ નામનું યંત્ર વગાડે છે*

યુનાઇટેડ નેશન્સના વિકાસ કાર્યક્રમના નવા ગુડવીલ એમ્બેસેડર તરીકે કોની નિયુક્તિ થઈ
*ભારતીય અમેરિકી પદ્મલક્ષ્મી*

રાઈસ નોલેજ બેંક નામના વેબ પોર્ટલની સ્થાપના કયા રાજ્યમાં થઈ
*આસામ*

ભારત-જાપાન વચ્ચેની પ્રથમ અંતરિક્ષ બેઠકમાં ભારતીય પ્રતિનિધિ મંડળનું નેતૃત્વ કોને કર્યું
*ઇન્દ્રા મણિ પાંડેએ*

કયા ખેલ સંઘને ભારતના રાષ્ટ્રીય ખેલ સંઘના રૂપમાં મંજૂરી આપવામાં આવી
*અખિલ ભારતીય કેરમ સંઘ*

મુખ્યમંત્રી આંચલ અમૃત યોજના કયા રાજયમાં શરૂ કરવામાં આવી
*ઉત્તરાખંડમાં*
*આ યોજના હેઠળ આંગણવાડીના બાળકોને દૂધ અપાશે*

જમ્મુ કાશ્મીરના કિશતવાર જિલ્લામાં ચીનાબ નદી પર 624 મેગાવોટની કઈ પરિયોજનાને મંજૂરી આપવામાં આવી
*કિરૂ જલ વિદ્યુત પરિયોજના*

વર્ષ 2000માં ભૌતિકશાસ્ત્ર માટે નોબેલ પ્રાઈઝ મેળવનાર રશિયાના ભૌતિકશાસ્ત્રી જેમનું હાલમાં સેન્ટ પીટરબર્ગ ખાતે નિધન થયું
*ડૉ.ઝોરેસ એલ્ફેરોવ*

https://t.me/jnrlgk


💥રણધીર ખાંટ💥
*CURRENT*

*Date:-21/03/2019👇🏻*

*21મી માર્ચઆંતરરાષ્ટ્રીય વન દિવસ*


2019નો વર્લ્ડ હેપ્પીનેસ રિપોર્ટ અનુસાર ખુશખુશાલ દેશ કયો
*ફિનલેન્ડ*
*બીજીવાર સૌથી ખુશખુશાલ દેશ*
*દક્ષિણ સુદાન સૌથી ઓછો ખુશ દેશ*
*ટોપ-10માં યુરોપના 7 દેશ*

2019નો વર્લ્ડ હેપ્પીનેસ રિપોર્ટ અનુસાર ભારત કેટલામાં ક્રમે
*140મા*
*2018માં 133 મો ક્રમ હતો*

ડિઝનીએ રૂ.4.9 લાખ કરોડમાં કયો મુવી સ્ટીડીઓ ખરીદ્યો
*ટ્વેન્ટી ફર્સ્ટ સેન્ચુરી ફોક્સ*

સૌથી વધુ કોના સેમિનારનો ઇન્ડિયા બુક ઓફ રેકોર્ડસમાં નામ નોંધાયું
*જૈનાચાર્ય વિજય ઉદય વલ્લભસૂરિનો*
*100 વિષય પર 100 સેમિનાર યોજ્યા*

રમતની દુનિયાનો સૌથી મોટો કોન્ટ્રાક્ટ કરાર કયા ખેલાડીએ કર્યો
*અમેરિકાના બેઝબોલ ખેલાડી માઈક ટ્રાઉટે એલએ એન્જલ્સની સાથે 2960 કરોડ રૂપિયાનો કરાર કર્યો*

ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાન કોણ છે
*સ્કોટ મોરિસન*

100 અબજ ડોલરની સંપત્તિવાળા વિશ્વના ટોપ-5 ધનિક કયા કયા
*1.જેફ બેઝોસ- 10 લાખ કરોડ રૂપિયા*
*2.બિલ ગેટ્સ- 6.90 લાખ કરોડ રૂપિયા*
*3.બર્નાલ્ડ અરનોલ્ડ- 5.95 લાખ કરોડ રૂપિયા*
*4.વોરેન બફેટ- 5.83 લાખ કરોડ રૂપિયા*
*5.અમાન્સીયો ઓર્ટેગા- 4.68 લાખ કરોડ રૂપિયા*

કયો દેશ 79 અબજ ડોલરના ખર્ચે વિશ્વનો સૌથી મોટો ટાપુ બનાવશે
*હોંગકોંગ*

ઈસરોના કયા ઉપગ્રહની મદદથી સંશોધકોએ સૂર્ય કરતા પણ જુના 2000 તારા શોધી કાઢ્યા
*એસ્ટ્રોસેટ*
*47 હજાર પ્રકાશવર્ષ દૂર 'NCG-2808' નામનું તારામંડળ આવેલું છે*
*તારાનો આવો સમૂહ ગોળાકાર ઝુંડમાં રહેતો હોવાથી 'ગ્લોબ્યુલર ક્લસ્ટર' તરીકે ઓળખવામાં આવે છે*

ગુજરાતમાં પ્રથમ મોટું જળાશય કયા રાજયમાં બંધાયું હતું
*ભાવનગર*
*1872માં રૂ. 5.58 લાખના ખર્ચે બોર તળાવ-ગૌરીશંકર તળાવ બંધાયું*

https://t.me/jnrlgk


💥રણધીર ખાંટ💥
*▪️પ્રાણીઓના સમૂહના નામ▪️*

1.સિંહપ્રાઈડ
2.દીપડાલીપ
3.રીંછસાઉન્ડર
4.કાગડામર્ડર
5.શિયાળસ્કલ્ડ
6.સાપડેન
7.જેલીફિશસ્ટોક
8.મોરમસ્ટર
9.ટોડનોટ
10.રિવેન્સઅનકીન્કનેસ
11.એરાપેસ
12.વ્હેલગામ

https://t.me/jnrlgk

💥💥
*પ્રાણી/પક્ષીઓના બચ્ચાને કયા નામથી ઓળખાય છે*

1.સિંહકબ(Cub)
2.સસલુંલીવરેટ
3.કાંગારુજોય
4.દેડકોપોલીવોગ
5.હંસસિગ્નેટ
6.માછલીફિંગરલીંગ
7.તેતરચીપર
8.રૂસ્ટરકૂકરેલ
9.કબૂતરસ્વેબ
10.ઇલએલમર

https://t.me/jnrlgk

💥💥
*▪️સમુદ્રશાસ્ત્રીઓએ પૃથ્વી પરના વિશાળ જળરાશિના મુખ્ય ચાર ભાગ પાડ્યા છે.તેનો વિસ્તાર👇▪️*

1.પેસિફિક મહાસાગર:-16.5 કરોડ ચોરસ કિ.મી.

2.એટલેન્ટિક મહાસાગર:- 8.2 કરોડ ચોરસ કિ.મી.

3.હિંદ મહાસાગર:-7.4 કરોડ ચોરસ કિ.મી.

4.આર્કટિક મહાસાગર:-1.4 કરોડ ચોરસ કિ.મી.

આ મહાસાગરો ખૂબ વિશાળ અને ઊંડા છે.એની સરેરાશ ઊંડાઈ આશરે 3800 મીટર જેટલી છે.

https://t.me/jnrlgk

💥💥