સામાન્ય જ્ઞાન
1.47K subscribers
243 photos
1 video
7 files
593 links
સામાન્ય જ્ઞાન
Download Telegram
ગાંધીજી સ્પેશિયલ 'સત્યના પ્રયોગો' માંથી👆
*🔥Newspaper Current🔥*

*🗞️Date :-01-02/10/2021🗞️*

1 ઓક્ટોબરઆંતરરાષ્ટ્રીય વૃદ્ધ દિવસ

એર વાઈસ ચીફ માર્શલ વી.આર.ચૌધરીએ ભારતીય વાયુસેનાના કેટલામાં વડા તરીકે પદભાર સંભાળ્યો
*✔️27મા*

2 ઓક્ટોબરમહાત્મા ગાંધીજી અને લાલબહાદુર શાસ્ત્રીની જન્મજયંતી

2 થી 8 ઓક્ટોબરનશાબંધી સપ્તાહ અને વન્યજીવ સપ્તાહ

ડે-નાઈટ ટેસ્ટમાં સદી ફટકારનાર પ્રથમ મહિલા ખેલાડી કોણ બની
*✔️ભારતની સ્મૃતિ મંધાના*

UAEમાં કામ કરતા તમામ ઇમિગ્રન્ટ ડૉક્ટર્સને ગોલ્ડન વિઝા આપવામાં આવ્યા છે. UAE ગોલ્ડન વિઝા મેળવનાર વ્યક્તિ કેટલા વર્ષ સુધી બેરોકટોક ત્યાં આવી જઈ શકે છે અને કામ કરી શકે છે
*✔️10 વર્ષ*

હાલમાં કયા રાજ્યએ લઘુતમ મજૂરી વધારવાનો નિર્ણય કર્યો છે
*✔️રાજસ્થાન*

વર્ષ 2021નો લોકમાન્ય તિલક રાષ્ટ્રીય પુરસ્કાર કોણે આપવામાં આવ્યો
*✔️સાઈરસ પુનાવાલા*

અમેરિકાની સૌથી પ્રાચીન કઈ વેધશાળાને યુનેસ્કો દ્વારા વૈશ્વિક ધરોહર જાહેર કરવામાં આવી
*✔️ચાંકિલો*

મણિપુર રાજ્ય સરકારે મીરાબાઈ ચાનુની કયા પદે નિમણૂક કરી
*✔️એએસપી*

ભારત અને ચીને સિક્કિમમાં નવી હોટલાઈન સ્થાપિત કરી.

ગૂગલની માલિક કંપની આલ્ફાબેટે ઇંટ્રેન્ઝિક નામની રોબોટિક કંપની શરૂ કરવાની ઘોષણા કરી છે.

💥રણધીર💥
*🔥 Newspaper Current🔥*

*🗞️Date :-03-04/10/2021🗞️*

મહાત્મા ગાંધીજીની જન્મજયંતિ નિમિત્તે ખાદીમાંથી નિર્મિત વિશ્વનો સૌથી મોટો વિશાળ ધ્વજ ક્યાં મુકવામાં આવ્યો
*✔️લેહના પહાડ પર*

આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં ત્રણેય ફોર્મેટમાં થઈને 5000 રન અને 300થી વધુ વિકેટ ઝડપનાર પ્રથમ મહિલા ક્રિકેટર કોણ બની
*✔️ઓસ્ટ્રેલિયાની એલિસ પેરી*

શ્રીલંકામાં પોર્ટ સંભાળનારી પહેલી ભારતીય કંપની કઈ બનશે
*✔️અદાણી*

સુરતમાં બનેલ કઈ તોપ ચીન સામે તહેનાત કરવામાં આવી
*✔️K9 વજ્ર*

મહાત્મા ગાંધીજીની જન્મજયંતિ નિમિત્તે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કઈ એપ લોન્ચ કરી
*✔️જળજીવન મિશન એપ*

સ્પેનના સીટ્સગાસમાં રમાયેલી વર્લ્ડ વિમેન્સ ટીમ ચેસ ચેમ્પિયનશીપમાં ભારતને સિલ્વર મેડલ અપાવનાર મહિલા ચેસ પ્લેયર
*✔️હરિકા*
*✔️રશિયાને ગોલ્ડ*

'ઉલ્ટા ચશ્મા'ના નટુકાકા જેમનું હાલમાં અવસાન થયું
*✔️ઘનશ્યામભાઈ નાયક*
*✔️'મુંબઈનો રંગલો' તરીકે પણ ઓળખવામાં આવે છે*

29 સપ્ટેમ્બરવિશ્વ હદય દિવસ

IPLમાં કોઈ એક ટીમ સામે 1000 રન બનાવનાર પહેલા ખેલાડી કોણ બન્યા
*✔️રોહિત શર્મા*
*✔️કોલકાતા નાઈટ રાઈડર્સ સામે*

ઇંગ્લેન્ડના ફુટબોલર જેમનું હાલમાં અવસાન થયું
*✔️રોઝર હન્ટ*

જાપાનના નવા વડાપ્રધાન કોણ બન્યા
*✔️ફુમી યોઈશીદા*

કયા દેશમાં તાજેતરમાં ચૂંટાયેલી સંસદમાં પુરુષોની તુલનાએ મહિલા બહુમતીમાં છે જે મહિલા બહુમતી ધરાવતી યુરોપની પહેલી સંસદ બની
*✔️આઈસલેન્ડ*

1 ઓક્ટોબરઆંતરરાષ્ટ્રીય કોફી દિવસ

ફેસબુકે ભારતમાં દુનિયાનો સૌથી મોટો ક્રિએટર એજ્યુકેશન પ્રોગ્રામ શરૂ કર્યો છે.

વેનેઝુએલાએ નવી કરન્સી રજૂ કરી છે.

પેમેન્ટ પ્લેટફોર્મ 'ભારત પે' બનાવનારભાવનગરનો શાશ્વત નાકરાણી અને અશ્નીર ગ્રોવર

ગ્રીસે વોર શિપ ખરીદવા માટે ફ્રાન્સ સાથે સોદો કર્યો.

💥રણધીર💥
*🔥સામાન્ય જ્ઞાન🔥*

*💥વિભાગ - 2💥*

ન્યાયપ્રિય અને પવિત્ર સુલતાન કોને માનવામાં આવે છે
*✔️મુઝફર શાહ બીજો*

અલ્હાબાદના સ્તંભ પર લખાણ કોના દ્વારા કરવામાં આવ્યું
*✔️હરિસેન*

ભગવાન શંકરના માનમાં ગુપ્તકાળમાં કોણે ઉદયગિરિ ગુફા બંધાવી
*✔️વીરસેન સબા*

સાંથાગાર એટલે શું
*✔️ગણ-રાજ્ય સંઘની બેઠકનું સ્થળ*

આકાશવાણી કેન્દ્ર પરથી રજૂ થતો કૃષિ વિષયક કાર્યક્રમ કયા નામે ઓળખાય છે
*✔️ખેતી કરીએ ખંતથી*

ગુજરાતમાં સૌથી વધારે સુંદરી વૃક્ષના વન કયો જિલ્લો ધરાવે છે
*✔️જામનગર*

રાત્રી દરમિયાન જમીન વિસ્તારો પરથી સમુદ્ર વિસ્તારો તરફ વાતા પવનોને શું કહેવાય
*✔️જમીનની લહેરો*

દક્ષિણની ગંગા તરીકે ઓળખાતી નદી કઈ છે
*✔️ગોદાવરી*

આંતરરાષ્ટ્રીય દિનાંતર રેખા કયા મહાસાગરમાંથી પસાર થાય છે
*✔️પેસિફિક*

ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ (GST) એ કેવા પ્રકારનો વેરો છે
*✔️આડકતરા કરવેરો*

સ્વતંત્ર ભારતમાં પહેલીવાર ₹1000 ની ચલણી નોટો ક્યારે બહાર પાડવામાં આવી
*✔️1954*

કઈ પંચવર્ષીય યોજના દરમિયાન કટોકટી લાદવામાં આવી હતી, નવી ચૂંટણી થઈ અને જનતા પાર્ટી ચૂંટાઈ આવી હતી
*✔️પાંચમી*

ડેન્ગ્યુ ફિવર કયા પ્રકારના મચ્છરથી થઈ શકે
*✔️એડિસ ઈજિપ્તી*

રેડિયો ટેલિસ્કોપની શોધ કોણે કરી હતી
*✔️કાર્લ જેન્સ કી*

આરસ કયા ખડકનું ઉદાહરણ છે
*✔️વિકૃત*

કોંગો રોગના વાઇરસને ટૂંકમાં શું કહેવાય
*✔️CCHF*

હવામાં બાષ્પ ઠરવાની ક્રિયાને શું કહે છે
*✔️ઘનીભવન*

કામનો અધિકાર (રાઈટ ટુ વર્ક) બંધારણના કયા ભાગમાં જણાવેલ છે
*✔️ચાર*

કઈ સંસ્થાએ 'ફિમિ લેયર'નો ખ્યાલ આપ્યો
*✔️ભારતની સર્વોચ્ચ અદાલત*

દીન-એ-ઈલાહી ધર્મ કોણે શરૂ કર્યો હતો
*✔️અકબર*

બુદ્ધ દ્વારા આપવામાં આવેલા 'ચાર ઉમદા સત્યો' શેના પર આધારિત છે
*✔️દુઃખ અને તેની નાબુદી*

'ગણગોર' તહેવાર કયા રાજ્યનો છે
*✔️રાજસ્થાન*

કઈ જાતિની સ્ત્રીઓને ગુજરાતની લક્ષ્મીબાઈઓ કહેવામાં આવી
*✔️વાઘેર*

ભારત સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલ સંપદા યોજના કઈ બાબત અંગેની છે
*✔️ફૂડ પ્રોસેસિંગ*

યુનિવર્સલ ડિકલેરેશન ઓફ હ્યુમન રાઈટ્સમાં કેટલા અનુચ્છેદ છે
*✔️30*

રંગભૂમિના કલાકાર ઉપેન્દ્ર ત્રિવેદીની પ્રથમ ફિલ્મ કઈ હતી
*✔️જેસલ-તોરલ*

આંતરરાષ્ટ્રીય ગાંધી શાંતિ પારિતોષિક કયા વર્ષથી શરૂ કરવામાં આવ્યું
*✔️1995*

રાષ્ટ્રીય ફિલ્મ વિકાસ નિગમના પહેલા મહિલા અધ્યક્ષ કોણ બન્યા હતા
*✔️હેમા માલિની*

ગુજરાતી મહિલા ચૌલા જાગીરદારનું નામ કયા ક્ષેત્રે જાણીતું છે
*✔️પર્વતારોહણ*

હાર્ડ ડિસ્કની ઝડપ કેટલી (પ્રતિ મિનિટ) હોય છે
*✔️3600 ચક્ર*

કયા કવિએ ગાંધીજી માટે 'જુવાન ડોસલો' ની ઉપમા પ્રયોજી છે
*✔️કૃષ્ણલાલ શ્રીધરાણી*

કઈ વિચરતી જાતિનો સમૂહ ટાંડા તરીકે ઓળખાતો હતો
*✔️વણજારા*

ચેર જાતિના સરદારોનું બારમી સદીમાં ક્યાં આધિપત્ય હતું
*✔️બિહાર અને ઝારખંડ*

અજમેરમાં ચિશ્તી પરંપરાની સ્થાપના કરનાર સૂફી સંત.....
*✔️મોઈનુદ્દીન ચિશ્તી*

💥રણધીર💥
*🔥Newspaper Current🔥*

*🗞️Date :- 05/10/2021🗞️*

અમેરિકાના બે વૈજ્ઞાનિક જેમને સંયુક્ત રીતે મેડિસિનનું નોબેલ પ્રાઈઝ મળશે
*✔️ડેવિડ જુલિયસ અને ઓર્ડેમ પટાપોટીયન*
*✔️તાપમાન અને સ્પર્શ માટે રિસેપ્ટર્સનો શોધ કરવા બદલ*

2 ઓક્ટોબરઆંતરરાષ્ટ્રીય અહિંસા દિવસ

તાજેતરમાં રાજનાથસિંહ દ્વારા કયા સ્વતંત્રતા સેનાનીનું પ્રતિમાનું અનાવરણ કરવામાં આવ્યું
*✔️વીર ચંદ્રસિંહ ગઢવાલી*

મિસ ઇન્ડિયા ઇન્ટરનેશનલ 2021નો ખિતાબ કોણે જીત્યો
*✔️ઝોયા અફરોજ*
*✔️મિસ મલિનેશનલનો ખિતાબ જીતનાર દિવિજા ગંભીર*

મિસ વર્લ્ડ અમેરિકા 2021નું ટાઈટલ કોણે જીત્યું
*✔️ભારતીય મૂળની શ્રી સૈનીએ*
*✔️પ્રથમ ઇન્ડો-અમેરિકન તથા સૌપ્રથમ એશિયન પણ બની*

પનામા પેપર્સ અને પેરેડાઈઝ પેપર્સ બાદ કાળા નાણાં અને ટેક્સ ચોરી અંગે થયેલો નવો ખુલાસો
*✔️પેન્ડોરા પેપર્સ*

શિકાગો ઓપન વિમેન્સ (ટેનિસ)માં કોણ વિજેતા બની
*✔️સ્પેનની ગાર્બિન મુગુરૂઝા*

મિલિટરી નર્સિંગ સર્વિસ દ્વારા 1 ઓક્ટોબરે કેટલામો સ્થાપના દિવસ મનાવ્યો
*✔️96મો*

ગીનીના નવા રાષ્ટ્રપતિ તરીકે કોણે શપથ ગ્રહણ કર્યા
*✔️કર્નલ મામાડી ડોમ્બોઈયા*

આંધ્રપ્રદેશ એમેચ્યોર ગોલ્ફ ટુર્નામેન્ટમાં કોણ વિજેતા બન્યા
*✔️સૌરભ ભટ્ટાચાર્ય*

નેશનલ બાસ્કેટ બોલ એસોસિએશનના બ્રાન્ડ એમ્બેસેડર કોણ બન્યા
*✔️રણવીરસિંહ*

30 સપ્ટેમ્બરઆંતરરાષ્ટ્રીય અનુવાદ દિવસ

ચીન કયા વર્ષે ચંદ્ર પર સમાનવ રોકેટ મિશન મોકલશે
*✔️2028*

રાજસ્થાન રાજ્ય સરકારે લેન્ડ ફોર લાઈફ એવોર્ડથી કોણે સન્માનિત કર્યા
*✔️શ્યામસુંદર જયાની*

તાજેતરમાં પેપ્સીકોના CEO ઇન્દ્રા નૂઈની આત્મકથા પ્રસિદ્ધ થઈ છે. તેનું શીર્ષક શું છે
*✔️માય લાઈફ ઇન ફુલ : વર્ક ફેમિલી એન્ડ અવર ફ્યુચર*

કેન્દ્ર સરકારે શિક્ષણ ક્ષેત્રે સંશોધનને પ્રત્સાહિત કરવા માટે પેટન્ટ ડ્યુટીમાં કેટલા ટકાનો ઘટાડો કર્યો
*✔️80%*

કયા રાજ્યમાં પરશુરામ કુંડનું વિકાસ કાર્ય શરૂ કરાયું
*✔️અરુણાચલ પ્રદેશ*

અમિતાભ ઘોષની હાલમાં એક નવી ઓડિયો બુક આવી છે જેનું શીર્ષક શું છે
*✔️જંગલ મામા*

ઇન્ટરનેશનલ એસ્ટ્રોનોમિકલ યુનિયને દક્ષિણ ધ્રુવ પર આવેલા એક ક્રેટર (ખાડા)નું નામ કોના નામ પરથી રાખ્યું છે
*✔️મેથ્યુ હેન્સન*

ગ્લોબલ હેલ્થ ફાયનાન્સિંગ માટે વિશ્વ આરોગ્ય સંસ્થાના રાજદૂત તરીકે કોની નિયુક્તિ કરવામાં આવી
*✔️બ્રિટનના ભૂતપૂર્વ વડાપ્રધાન ગોડન બ્રાઉ*

આ વખતનો જુનિયર પુરુષ હોકી વર્લ્ડ કપ ક્યાં યોજાશે
*✔️ઓડિશા*

તાજેતરમાં ચેતન ભગતનું નવું પુસ્તક પ્રકાશિત થયું છે તેનું શીર્ષક શું છે
*✔️400 ડેઈઝ (Days)*

ઉત્તરપ્રદેશના નોઈડા શહેરમાં રાજ્યનો સૌપ્રથમ પ્રદુષણ નિયંત્રણ ટાવર બાંધવામાં આવશે.

યુ.એન. ફૂડ પ્રોગ્રામના રિપોર્ટ પ્રમાણે યમનમાં 1.6 કરોડ લોકો ભૂખમરાથી પીડાઈ રહ્યા છે.

વિરાટ કોહલીની ફૂટબોલ ટીમ FC ગોવા ડુરંડ કપમાં પ્રથમ વખત ચેમ્પિયન બની.

💥રણધીર💥
*🔥Newspaper Current🔥*

*🗞️Date :-06/10/2021 થી 11/10/2021🗞️*

*🥇આ વર્ષના નોબેલ પુરસ્કાર🥇*

*આ વર્ષનો ફિઝિક્સનો નોબેલ પુરસ્કાર ત્રણ વિજ્ઞાનીઓને👇🏾*
*✔️જાપાનના સ્યુકુરો મનાબે, જર્મનીના ક્લોસ હેસલમેન અને ઈટાલીના જ્યોર્જીયો પારીસીને*
*✔️મનાબે અને હેસલમેને પૃથ્વીના કલાઈમેટનું ફિઝિકલ મોડેલ તૈયાર કર્યું છે જેની મદદથી ધરતી પર થતા ફેરફારોની સટીક દેખરેખ રાખી શકાશે. આ સાથે ગ્લોબલ વોર્મિંગનું પણ અનુમાન લગાવી શકાશે.*
*✔️પારીસીએ પરમાણુથી લઈને ગ્રહો સુધીની ફિઝિકલ સિસ્ટમમાં થતા ફેરફારો, ઉતાર-ચઢાવની પરસ્પરની ક્રિયાઓની દિશામાં મહત્વના સંશોધન કર્યા છે.*

*આ વર્ષનું કેમિસ્ટ્રીનો નોબેલ પુરસ્કાર બે વિજ્ઞાનીઓને👇🏾*
*✔️જર્મનીના બેન્જામીન લિસ્ટ અને સ્કોટલેન્ડના ડેવિડ મેકમિલનને*
*✔️એસિમેટ્રિક ઓર્ગેનોકેટાલિસિસ તરીકે ઓળખાતા પરમાણુના બંધારણ માટે નવો ઉપાય વિકસાવવા બદલ બહુમાન*

*આ વર્ષનું સાહિત્ય ક્ષેત્રનું નોબેલ પ્રાઈઝ👇🏾*
*✔️તન્ઝાનિયાના લેખક અબ્દુલ રઝાક ગુરનાહને*

*આ વર્ષનું શાંતિનું નોબેલ પારિતોષિક બે પત્રકારોને👇🏾*
*✔️ફિલિપાઈન્સના પત્રકાર મારિયા રેસા અને રશિયાના પત્રકાર દમિત્રી મુરાતોવને*
*✔️આ બંનેએ અભિવ્યક્તિની આઝાદીની સુરક્ષા કરવાનો પ્રયાસ કરવા બદલ*

કેન્દ્રીય માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રાલયે હાલમાં કયા બોર્ડની રચના કરી છે
*✔️રાષ્ટ્રીય માર્ગ સુરક્ષા બોર્ડ*
*✔️આ બોર્ડમાં એક અધ્યક્ષ અને 3 થી 7 સભ્ય હશે.*
*✔️તેનું વડુમથક NCRમાં હશે.*

બાળકોના માનસિક આરોગ્ય વિશે યુનિસેફનો ધ સ્ટેટ ઓફ ધ વર્લ્ડસ ચિલ્ડ્રન 2021ના રિપોર્ટ અનુસાર વિશ્વમાં કેટલા ટકા બાળકો માનસિક સમસ્યાથી પીડિત છે
*✔️14%*

39મી સિનિયર ઇન્ટર ડિસ્ટ્રીકટ ફૂટબોલ ટુર્નામેન્ટ રિલાયન્સ કપનો પ્રારંભ ક્યાં થયો
*✔️રાજકોટ*

સ્પેસમાં ફિલ્મ શૂટિંગ કરનારો પ્રથમ કયો બનશે
*✔️રશિયા*

આંતરરાષ્ટ્રીય હોકી ફેડરેશનના તમામ છ એવોર્ડ્સ કયા ભારતીયોએ જીત્યા
*✔️પ્લેયર ઓફ ધ યર :- હરમનપ્રીત સિંઘ (મેન્સ), ગુરજિત કૌર (વિમેન્સ)*
*✔️રાઇઝિંગ સ્ટાર ઓફ ધ યર :- વિવેક સાગર પ્રસાદ (મેન્સ) , શર્મિલા દેવી (વિમેન્સ)*
*✔️ગોલકીપર ઓફ ધ યર :- પી.આર. શ્રીજેશ (મેન્સ), સવિતા પુનિયા (વિમેન્સ)*
*✔️કોચ ઓફ ધ યર :- ગ્રેહામ રીડ (મેન્સ), જોર્ડ મારિજન (વિમેન્સ)*

પૌરાણિક સિરિયલ 'રામાયણ'માં રાવણનું પાત્ર ભજવનાર કલાકાર જેમનું હાલમાં નિધન થયું
*✔️અરવિંદ ત્રિવેદી*
*✔️1991માં તેઓ સાબરકાંઠાની સંસદીય બેઠક પરથી ભાજપના ઉમેદવાર તરીકે ચૂંટાઈ આવ્યા હતા*

ગુજરાત પ્રદેશ પ્રભારી તરીકે કોની નિમણૂક કરવામાં આવી
*✔️રાજસ્થાનના આરોગ્ય મંત્રી રઘુ શર્મા*

હેનલે પાસપોર્ટ ઇન્ડેક્સ મુજબ ભારતનો ક્રમ કેટલામો છે
*✔️90મો*
*✔️જાપાન-સિંગાપોર 192 સ્કોર સાથે ટોચના સ્થાને*
*✔️ભારતના નાગરિકો 58 દેશોમાં વિઝા વગર પ્રવાસ કરી શકે છે*

વિશ્વને કયા રોગ સામે રક્ષણ આપતી રસીને હાલમાં WHOએ મંજૂરી આપી
*✔️મેલેરિયા*

10 ઓક્ટોબરવર્લ્ડ મેન્ટલ હેલ્થ ડે

ભારતીય હવાઈ દળે કેટલામો સ્થાપના દિવસ મનાવ્યો
*✔️89મો*

5 ઓક્ટોબરવિશ્વ શિક્ષક દિવસ
5 સપ્ટેમ્બરરાષ્ટ્રીય શિક્ષક દિન

પશ્ચિમ બંગાળની GI ટેગવાળી કઈ મીઠાઈની હાલમાં પહેલી ખેપની નિકાસ કરવામાં આવી
*✔️મહિદાના*

મહારાષ્ટ્રના કયા ચોખાને હાલમાં GI ટેગ આપવામાં આવ્યું
*✔️વાડા કોલમ ચોખા*

હાલમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ત્રિદિવસીય અર્બન કોનકલેવનું ઉદ્દઘાટન ક્યાં કર્યું
*✔️લખનઉ*

હાલમાં કયા રાજયમાં બોટલ પેક વોટર પર પ્રતિબંધ મુકવામાં આવ્યો
*✔️સિક્કિમ*

કયા રાજયમાં તજની સંગઠિત ખેતી શરૂ કરવામાં આવી
*✔️હિમાચલ પ્રદેશ*

હાલમાં એમ.વૈકૈયાનાયડુને કયા એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા
*✔️લોકપ્રિય ગોપીનાથ બોર્દોલોઈ*

ભારતમાં પાંચ રાજ્યોમાં બુદ્ધિસ્ટ સર્કિટ વિકસાવવા 325 કરોડ રૂપિયા મંજુર કર્યા છે જેમાં ગુજરાતના કેટલા સ્થળોનો સમાવેશ કરવામાં આવ્યો છે
*✔️13 સ્થળો*
*✔️બુદ્ધિસ્ટ સર્કિટ આ પાંચ રાજ્યોમાં વિકસાવવામાં આવશે :- ઉત્તરપ્રદેશ, મધ્યપ્રદેશ, આંધ્રપ્રદેશ, બિહાર અને ગુજરાત*

ગુજરાતના નવા 27મા ચીફ જસ્ટિસ તરીકે કોની નિયુક્તિ કરવામાં આવી
*✔️અરવિંદ કુમાર*

પ્રખ્યાત ઉર્દુ અને ગુજરાતી સાહિત્યકાર જેમનું હાલમાં નિધન થયું
*✔️સૈયદ અબ્દુલ અઝીઝ કાદરી*

ડેનમાર્કના વડાપ્રધાન જેઓ હાલમાં ભારતની મુલાકાતે આવેલ છે
*✔️મેટ ફ્રેડરીક્સ*

પાકિસ્તાનના અણુબોમ્બના સર્જક જેમનું હાલમાં અવસાન થયું
*✔️અબ્દુલ કદીર ખાન*

7 ઓક્ટોબરવિશ્વ કપાસ દિવસ

કયા રાજ્યમાં બથુકમ્મા ઉત્સવ મનાવવામાં આવે છે
*✔️તેલંગણા*

હાલમાં કયા બે ઉદ્યાનને ટાઇગર રિઝર્વ ઘોષિત કરવામાં આવ્યા
*✔️ગુરુ ઘાસીદાસ રાષ્ટ્રીય ઉદ્યાન અને તમોર પિંગલા વન્યજીવ અભયારણ્ય*

તાજેતરમાં યસુદાસનનું નિધન થયું તેઓ કઈ કળા સાથે સંકળાયેલ હતા
*✔️કાર્ટૂનિસ્ટ*

2023માં પહેલીવખત કયો આફ્રિકન દેશ પેરાલિમ્પિક ખેલની યજમાની કરશે
*✔️ઘાના*
ચેમ્પિયન ઓફ ચેન્જ એવોર્ડથી કોણે સન્માનિત કરવામાં આવ્યા
*✔️સુશ્રી સરિતા સિંહ*

કયા રાજ્યની સરકારે મિઉશન કવચ કુંડલ લોન્ચ કર્યું
*✔️મહારાષ્ટ્ર*

હાલમાં જર્મનીએ યુરો 2024ના લોગોનું અનાવરણ કર્યું હતું.

💥રણધીર💥
*🔥Newspaper Current🔥*

*🗞️Date:-12/10/2021 થી 15/10/2021🗞️*

આ વર્ષનું ઈકોનોમિક્સનું નોબેલ પારિતોષિક અમેરિકાના ત્રણ અર્થશાસ્ત્રીઓને👇🏾
*✔️ડેવિડ કાર્ડ, જોશુઆ એન્ગ્રીસ્ટ અને ગીડો ઇમ્બેન*
*✔️લઘુતમ વેતન અને ઈમિગ્રેશનની લેબર માર્કેટ પર થતી અસર અંગે સંશોધન કરવા બદલ*

9 ઓક્ટોબરવિશ્વ પ્રવાસી પક્ષી દિવસ

મહારાષ્ટ્રમાં ઉડાન યોજના અંતર્ગત કયા એરપોર્ટનું ઉદ્દઘાટન કરવામાં આવ્યું
*✔️ચીપી એરપોર્ટ*

સત્યજીત રે પુરસ્કારથી કોણે સન્માનિત કરવામાં આવ્યા
*✔️બી.ગોપાલને*

8 ઓક્ટોબરભારતીય વાયુસેના દિવસ

વિશ્વ પ્રસિદ્ધ મૈસુર દશેરા મહોત્સવ કયા રાજ્યમાં મનાવવામાં આવે છે
*✔️કર્ણાટક*

તાજેતરમાં જયતીર્થ રાવનું નવું પુસ્તક લોન્ચ થયું છે જેનું શીર્ષક શું છે
*✔️અર્થશાસ્ત્રી ગાંધી*

હાલમાં ભારત અને UKએ ઉત્તરાખંડમાં મિલિટરી સૈન્ય અભ્યાસ યોજયો હતો તેનું નામ શું છે
*✔️અજય મિલિટરી અભ્યાસ*

તાજેતરમાં જાપાન અને ભારત વચ્ચે પાંચમો સંયુક્ત નૌસેના અભ્યાસ યોજાયો હતો જેનું શીર્ષક શું છે
*✔️જીમેક્સ 21*

વિશ્વ બેન્કના અંદાજ પ્રમાણે વર્ષ 2022 માં ભારતનો GDP વૃદ્ધિદર કેટલા ટકા રહેશે
*✔️8.3%*

ફોર્બ્સ ઇન્ડિયા રિચ લિસ્ટ 2021માં ટોચનું સ્થાન કોણે પ્રાપ્ત કર્યું છે
*✔️મુકેશ અંબાણી*

વન-ડે ઇન્ટરનેશનલ ક્રિકેટમાં સદી ફટકારનાર સૌથી યુવાન મહિલા ખેલાડી કઈ બની
*✔️આયર્લેન્ડની એમી હન્ટર*
*✔️ભારતની મિતાલી રાજનો રેકોર્ડ તોડ્યો*

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સલાહકાર તરીકે કોની નિમણૂક કરવામાં આવી
*✔️નિવૃત્ત IAS અધિકારી અમિત ખરે*
*✔️કરોડો રૂપિયાના ચારા કૌભાંડનો પર્દાફાશ કરનાર*

દુનિયાની પહેલી ડ્રાઈવરલેસ ટ્રેન ક્યાં શરૂ થશે
*✔️જર્મનીના હેમબર્ગમાં*

હાલમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ૱100 લાખ કરોડ રૂપિયાની કઈ યોજના લોન્ચ કરી
*✔️પીએમ ગતિશક્તિ રાષ્ટ્રીય માસ્ટર પ્લાન*
*✔️16 મંત્રાલયની 200 પ્રકારની માહિતી એક જ ક્લિકથી મળશે*

આંતરરાષ્ટ્રીય ફૂટબોલમાં 10 ગોલ હેટ્રિક નોંધાવનારો સૌપ્રથમ ફૂટબોલર કોણ બન્યો
*✔️ક્રિસ્ટીયાનો રોનાલ્ડો*

15 ઓક્ટોબરગ્લોબલ હેન્ડવોશિંગ ડે

બતુકમ્મા ઉત્સવ કયા રાજ્યમાં મનાવવામાં આવે છે
*✔️તેલંગણા*

ગ્લોબલ હંગર ઇન્ડેક્સ 2021 : 116 દેશોમાં ભારત કેટલામાં ક્રમે છે
*✔️101*
*✔️ગત વર્ષે 107 દેશોમાં ભારતનો ક્રમ 94મો હતો*
*✔️હંગર ઇન્ડેક્સ આઈરિશ સંસ્થા કન્સર્ન વર્લ્ડવાઈડ અને જર્મન સંસ્થા વેલ્ટ હંગર હિલ્ફ દ્વારા તૈયાર કરવામાં આવે છે*

ભારત અને અમેરિકા વચ્ચે 15 દિવસીય સૈન્ય અભ્યાસ ક્યાં યોજાશે
*✔️અલાસ્કા*

સૌથી વધુ વાર ઈંગ્લીશ ચેનલ પાર કરવાનો વર્લ્ડ રેકોર્ડ કોણે બનાવ્યો
*✔️ઓસ્ટ્રેલિયાની સ્વિમર કોલ મક્કાર્ડેલ*
*✔️44મી વાર આ સિદ્ધિ મેળવી*
*✔️આ ચેનલ ઈંગ્લેન્ડ અને ફ્રાન્સની વચ્ચે 34 કિમી.ની છે*

નીતિ આયોગે વિશ્વ બેંકનો અહેવાલ પ્રસિદ્ધ કર્યા મુજબ સૌથી વધુ પુત્રીઓનો જન્મ ભારતમાં કયા રાજયમાં થયો
*✔️છત્તીસગઢમાં 1000 પુત્રો સામે 963 પુત્રીઓનો જન્મ થયો*
*✔️હરિયાણામાં સૌથી નીચો દર 832 પુત્રીઓનો જન્મ*

હાલમાં ફિલિપાઈન્સમાં આવેલ વાવાઝોડું
*✔️કોમ્પાસુ*

💥રણધીર💥
💁‍♂ NPA એટલે: Non Performing Assets

💁‍♂ SBI ની સ્થાપના: 1 જુલાઈ 1955

💁‍♂SBI નું રાષ્ટ્રીયકરણ:2 જૂન 1956

💁‍♂લોનના બાકી રહેતા નાણાંને સંપૂર્ણપણે પરત ભરી દેવાની પ્રક્રિયાને શુ કહે છે:બ્રિજ લોન

💁‍♂NPCI ની સ્થાપના:2008

💁‍♂IFSC CODE માં કુલ કેટલા અંકો હોય છે:11

💁‍♂CRR :CASH RESERVE RATIO

💁‍♂PLR :PRIME LANDING RATE

💁‍♂QR CODE:Quick Response Code

💁‍♂ કૃષિ ઉપર કર નાખવાની ભલામણ સૌ પ્રથમ કોણે કરી હતી:રાજ સમિતિ

https://t.me/jnrlgk
સામાન્ય જ્ઞાન pinned «💁‍♂ NPA એટલે: Non Performing Assets 💁‍♂ SBI ની સ્થાપના: 1 જુલાઈ 1955 💁‍♂SBI નું રાષ્ટ્રીયકરણ:2 જૂન 1956 💁‍♂લોનના બાકી રહેતા નાણાંને સંપૂર્ણપણે પરત ભરી દેવાની પ્રક્રિયાને શુ કહે છે:બ્રિજ લોન 💁‍♂NPCI ની સ્થાપના:2008 💁‍♂IFSC CODE માં કુલ કેટલા અંકો…»
*🔥Newspaper Current🔥*

*🗞️Date :-16/10/2021 થી 25/10/2021🗞️*

IPL સિઝન 14માં ફાઇનલમાં કઈ ટીમ ચેમ્પિયન બની
*✔️ચેન્નઈ સુપર કિંગ્સ*
*✔️કોલકાતા નાઈટ રાઈડર્સને હરાવ્યું*
*✔️પ્લેયર ઓફ ધ મેચ - ફાફ ડુ પ્લેસીસ*

જેઆરડી તાતાને શ્રદ્ધાંજલિ આપવા બે મહાસાગર પાર કરનારી વિશ્વની પ્રથમ મહિલા પાયલોટ જેમને હાલમાં ભુજથી જુહુની ઉડાન ભરી
*✔️આરોહી પંડિત*

ક્રિકેટ ટીમ ઈન્ડિયાના નવા હેડ કોચ કોણ બનશે
*✔️રાહુલ દ્રવિડ*
*✔️પારસ મ્હામ્બ્રે બોલિંગ કોચ*

નેપાળને હરાવી ભારત કેટલામી વાર સેફ કપ (ફુટબોલ) ચેમ્પિયન બન્યું
*✔️આઠમી વાર*

શ્રીલંકાના પ્રથમ ક્રિકેટ ટેસ્ટ મેચ કેપ્ટન જેમનું હાલમાં નિધન થયું
*✔️બંદુલા વર્ણાપુરા*

સુરતમાં બનેલ સૌથી નાનો અને હળવો કયો ઉપગ્રહ પૃથ્વીની નીચલી આંતરિક ભ્રમણકક્ષામાં ફરશે
*✔️હોકસેટ-21*
*✔️વજન - 29 ગ્રામ*

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ હાલમાં કયું એરપોર્ટ ખુલ્લું મૂક્યું
*✔️ઉત્તરપ્રદેશમાં કુશીનગર આંતરરાષ્ટ્રીય એરપોર્ટ*

જાપાનમાં હાલમાં કયો જ્વાળામુખી ફાટ્યો
*✔️માઉન્ટ એસો*

ખાદ્ય સુરક્ષામાં 113 દેશોમાં ભારત કેટલામાં સ્થાને આવ્યું
*✔️71મા*
*✔️આયર્લેન્ડ પ્રથમ*

રાજ્યના ખેડૂતોને ડેટા એક જ ક્લિકમાં મળી રહે તથા ખેડૂતો સાથે સીધો સંપર્ક સધાય એ હેતુસર ગુજરાત સરકાર રાજ્યના એક લાખ ખેડૂતો પાસે વ્યાજમુક્ત લોન દ્વારા 15 હજાર રૂપિયા સુધીનો સ્માર્ટ ફોન કઈ યોજના હેઠળ ખરીદાવશે
*✔️નો યોર ફાર્મર*
*✔️કો-ઓપરેટિવ બેન્કમાંથી લોન મળશે*

DRDOએ ફાઇટર ડ્રોન અભ્યાસ હીટ (HEAT)નું બેંગલુરુમાં પરીક્ષણ કર્યું.હીટનું ફૂલ ફોર્મ શું છે
*✔️હાઈસ્પીડ એકસ્પેન્ડેબલ એરિયલ ટાર્ગેટ*

યુરોપ ખંડના દેશોમાં આવેલ વાવાઝોડું
*✔️ઑરોરે*

GTU ઘોડેસવારીનો કોર્સ શરૂ કરનારી દેશની પ્રથમ ટેકનોલોજી યુનિવર્સિટી બનશે.આ કોર્સ કઈ નીતિ હેઠળ લુપ્ત થતી કળાને જાળવવાનો હેતુ છે
*✔️અપના પ્રદેશ, અપના ખેલ*

ઉત્તરપ્રદેશમાં યોગી સરકારે ફૈઝાબાદ રેલવે સ્ટેશનનું નામ બદલીને શું કર્યું
*✔️અયોધ્યા કેન્ટ*

હાલમાં કયા રાજ્યની સરકારે ખેડૂતોને ૱18,500 કરોડની પાક વીમા લોન વિતરિત કરવાની ઘોષણા કરી છે
*✔️રાજસ્થાન*

ક્રાઈમ ડિટેક્શનમાં કયા રાજ્યએ દેશભરમાં ટોચનું સ્થાન પ્રાપ્ત કર્યું છે
*✔️ગોવા*

સુપર કોરોના વોરિયર પુરસ્કારથી કોણે સન્માનિત કરવામાં આવ્યા
*✔️બી.એસ.યેદીયુરપ્પા*

કયા રાજ્યએ ભાસ્કરબડા કેલેન્ડરને રાજ્યનું સત્તાવાર કેલેન્ડર ઘોષિત કર્યું છે
*✔️આસામ*

તાજેતરમાં પ્રસિદ્ધ થયેલા ગ્લોબલ ટીબી રિપોર્ટ અનુસાર કયો દેશ ટીબી નાબૂદ કરવાની દિશામાં દુનિયાનો ટોચનો દેશ બની ગયો છે
*✔️ભારત*

વર્ષ 2021નો પ્રેમિયો પ્લેનેટા સાહિત્યિક પુરસ્કારથી કોને નવાજવામાં આવ્યા
*✔️કેમરુન મોલા*

અર્થશોટ પુરસ્કાર (ઈકોઓસ્કર)થી કોણે સન્માનિત કરવામાં આવ્યા
*✔️વિદ્યુત મોહન*

કયા દેશમાં આયોજિત ચાર્લેવિલ રાષ્ટ્રીય પ્રતિયોગીતામાં ભવાની દેવી વિજેતા બન્યા છે
*✔️ફ્રાન્સ*

નોર્વેના નવા વડાપ્રધાન કોણ બન્યા
*✔️જોનાસ ગહસ સ્ટોર*

હાલમાં સરનજીત સિંઘનું નિધન થયું તેઓ કઈ રમત સાથે સંકળાયેલા હતા
*✔️હોકી*

રશિયા અને ચીને જાપાનના સમુદ્રમાં નૌસૈનિક અભ્યાસ કર્યો હતો તેનું નામ શું હતું
*✔️સંયુક્ત સાગર-2021*

તાજેતરમાં ઈરાનમાં બે દિવસીય વાયુ રક્ષા અભ્યાસ યોજાયો હતો જેનું નામ શું હતું
*✔️વેલાયાત*

ભારત કેટલામી વખત સંયુક્ત રાષ્ટ્ર માનવ અધિકાર પરિષદનું સદસ્ય બન્યું છે
*✔️છઠ્ઠી વખત*

ભારતની 21મી મહિલા ગ્રાન્ડ માસ્ટર કોણ બની
*✔️દિવ્યા દેશમુખ*

અફઘાનિસ્તાનના પૂર્વ વડાપ્રધાન જેમનું હાલમાં નિધન થયું
*✔️અહમદશાહ અહમદઝાઈ*

22 ઓક્ટોબરઇન્ટરનેશનલ સ્ટટરિંગ અવેરનેસ ડે

દક્ષિણ કોરિયાએ તેનું પહેલું સ્વદેશી અંતરિક્ષ રોકેટ લોન્ચ કર્યું તેનું નામ શું છે
*✔️નૂરી*

લોહ તથા ખનન ક્ષેત્રમાં સહયોગ માટે ભારત સરકારે કયા દેશ સાથે સમજૂતી કરી છે
*✔️રશિયા*

વૈશ્વિક પેન્શન સુચકાંકમાં ભારતે કેટલામો ક્રમ પ્રાપ્ત કર્યો
*✔️40મો*

અમેરિકાએ ભારતને કઈ સૂચિમાં મૂક્યું
*✔️કન્ટ્રી ઓફ કન્સર્ન*

ઉબેર કપ વિજેતા કયો દેશ બન્યો
*✔️ચીન*

મિસ ઇન્ટરનેશનલ વર્લ્ડ 2021 ખિતાબ વિજેતા કોણ બન્યા
*✔️ડૉ.અક્ષતા પ્રભુ*

વર્લ્ડ જસ્ટિસ પ્રોજેક્ટ રૂલ ઓફ લોમાં ભારતે કેટલામું સ્થાન પ્રાપ્ત કર્યું
*✔️79મું*

21 ઓક્ટોબરરાષ્ટ્રીય પોલીસ સ્મૃતિ દિવસ

ડોનાલ્ડ ટ્રમ્પે પોતાની સોશિયલ મીડિયા એપ લોન્ચ કરી છે જેનું નામ શું છે
*✔️ટ્રુથ સોશિયલ*

કયા ચાર દેશોએ ચતુર્ભુજ આર્થિક મંચ શરૂ કરવાનો નિર્ણય કર્યો છે
*✔️ભારત,અમેરિકા, ઈઝરાયેલ અને UAE*

20 ઓક્ટોબરવિશ્વ આંકડાશાસ્ત્ર દિવસ

તાજેતરમાં ગુલઝારની આત્મકથા પ્રસિદ્ધ થઈ છે તેનું શીર્ષક શું છે
*✔️એક્ચ્યુલી આઈ મેટ ધેમ : એ મેમોઇર*

ગોવામાં ભારતનો કેટલામો આંતરરાષ્ટ્રીય ફિલ્મ મહોત્સવ યોજાશે
*✔️52મો*

કયા રાજયમાં મુખ્યમંત્રી રાશન આપકે દ્વાર યોજના શરૂ થઈ છે
*✔️આંધ્રપ્રદેશ*
બાંગ્લાદેશના શાકીબ અલ હસન ટી20 ક્રિકેટ વર્લ્ડકપમાં સર્વાધિક વિકેટ લેનારા ખેલાડી બન્યા.

*💥રણધીર💥*
*સામાન્ય જ્ઞાન*

હાલના પાટણની પશ્ચિમે આવેલું કયું ગામ જે 'અણહિલવાડ'નું અપભ્રંશ થયેલું નામ છે
*અનાવાડા*

વનરાજ ચાવડાએ કઈ નદીના કિનારે અણહિલવાડ પાટણ વસાવ્યું હતું
*સરસ્વતી નદી કિનારે*

શાહબુદ્દીન ઘોરીની સેનાને યુદ્ધમાં કઈ વિરાંગણા રાણીએ હાર આપી હતી
*રાણી નાઈકીદેવી*

કયા કાળમાં અહમદશાહે ઇ.સ.1411માં અમદાવાદ શહેર વસાવ્યું
*સલ્તનતકાળ*

વનસ્પતિની વિવિધતાની દ્રષ્ટિએ વિશ્વમાં ભારતનું સ્થાન
*દસમું*

કઈ નદીના મુખત્રિકોણમાં બનેલું જંગલ 'સુંદરવન' તરીકે જાણીતું બન્યું છે
*ગંગા*

કયા વૃક્ષના લાકડામાંથી હોડી કે સ્ટીમરો બને છે
*સુંદરી*

કયા વૃક્ષોમાંથી કાથો બનાવામાં આવે છે
*ખેર*

ઘુડખરને અન્ય કયા નામે ઓળખવામાં આવે છે
*જંગલી ગધેડા*

લંગુર, ગિબન અને હુલોક કયા પ્રાણીની જાતિઓ છે
*વાંદરાની*

અદાલતોમાં સૌથી નીચલી અદાલત
*તાલુકા અદાલત*

તાલુકા અદાલતને શું કહેવામાં આવે છે
*ટ્રાયલ કોર્ટ*

ગુજરાત રાજ્યની વડી અદાલતની સ્થાપના ક્યારે થઈ હતી
*1960*

વડી અદાલતને અન્ય શું કહેવામાં આવે છે
*નજીરી અદાલત અથવા Court of Records*

દરેક જિલ્લામાં કઈ અદાલત હોય છે
*ફોજદારી અદાલત*

બાબરે દિલ્હી ઉપર આક્રમણ ક્યારે કર્યું હતું
*1526માં*

ઇ.સ.1527માં બાબર અને ચિતોડના વીર યોદ્ધા રાણા સાંગા વચ્ચે કયા મેદાનમાં લડાઈ થઈ હતી
*કાનવાના મેદાનમાં*

ઇતિહાસમાં સુધારક શાસકના રૂપમાં કયા મુઘલ શાસકને યાદ કરવામાં આવે છે
*શેરશાહ*

અકબરનો ઉછેર કોણે કર્યો હતો
*બહેરામખાને*

જહાંગીરનું મૂળ નામ શું હતું
*સલીમ*

અકબર દર કયા વારે સિક્રીના ઈબાદતખાનામાં ધર્મસભા ભરતો
*શુક્રવારે*

ભારતમાં બાજરીનું સૌથી વધુ ઉત્પાદન કયા રાજયમાં થાય છે
*રાજસ્થાન*

ભારતના કયા રાજ્યને 'ઘઉંનો ભંડાર' કહે છે
*પંજાબ*

ભારતમાં ચાનું સૌથી વધુ ઉત્પાદન ક્યાં થાય છે
*અસમ*

ઇન્દિરા નહેરની લંબાઈ કેટલી છે
*9425 કિમી.*

ભારતમાં પહેલી સુતરાઉ કાપડની મીલ ક્યારે અને ક્યાં શરૂ થઈ હતી
*ઇ.સ.1818માં ફોર્ટ ગ્લોસ્ટ (કોલકાતા)માં*

વર્તમાનપત્રમાં વપરાતો કાગળ ક્યાં બને છે
*મધ્યપ્રદેશના નેપાનગરમાં*

ચલણી નોટો બનાવવાનો કાગળ ક્યાં બને છે
*હોશંગાબાદ અને દેવાસમાં*

જહાંગીરનો અર્થ શું થાય
*દુનિયાને જીતનાર*

રસખાનના ગુરુ કોણ હતા
*વૈષ્ણવ આચાર્ય વિઠ્ઠલનાથજી*

દ્વારકાધીશ મંદિરનું સ્થાપત્ય કઈ સદીનું છે
*તેરમી*

દ્વારકાધીશ મંદિરનો ઘુમ્મટ કેટલા સ્તંભો પર ઉભો છે
*60*

મોઢેરાના સૂર્ય મંદિરની છતને કેટલા થાંભલાઓનો આધાર આપવામાં આવ્યો છે
*આઠ*

અમદાવાદના લાલ દરવાજે આવેલી સિદીસૈયદની જાળી સિદીસૈયદ દ્વારા બનાવામાં આવી હતી. સિદીસૈયદ કોણ હતો
*શમસુદ્દીન મુઝફરશાહ ત્રીજાનો સૈનિક*

ભારતમાં બનેલી પહેલી મસ્જિદ કઈ હતી
*ઢાઇ દિન કા ઝોંપડા જે હાલ દિલ્લીમાં આવેલી છે*

તુંજાવરનું રાજેશ્વર કે બૃહદેશ્વર મંદિર કોણે બંધાવ્યું હતું
*રાજરાજ*
*દ્રવિડ ચૌલ સ્થાપત્યકલા શૈલીનો ઉત્કૃષ્ટ નમૂનો છે*

બુલંદ દરવાજાની ઊંચાઈ કેટલી છે
*53 મીટર*

કાશ્મીરમાં આવેલા દલસરોવરમાં નૌકાઘર જોવા મળે છે. આ નૌકાઘર એટલે
*શિકારા*

કયા રાજ્યનો કુનીનો મેળો જાણીતો છે
*ઉત્તરપ્રદેશ*

ઓજપાલી નૃત્ય કયા રાજ્યનું છે
*અસમ*

ચૈતન્ય મહાપ્રભુનો જન્મ કયાં અને ક્યારે થયો હતો
*બંગાળમાં ઇ.સ. 1485માં નવદીપ (નદીયા)માં*

ગુરુ નાનકનો જન્મ
*ઇ.સ.1469માં પંજાબના લાહોર નજીક તલવંડી ગામમાં*

"પક્ષાપક્ષી ત્યાં નહીં પરમેશ્વર, સમદ્રષ્ટિને સર્વ સમાન." કોણે કહ્યું છે
*નરસિંહ મહેતા*

રૈદાસના માતા પિતાનું નામ શું હતું
*માતા ધુરવિનિયા અને પિતા રઘુ*

અમેરિકા ખંડના શોધક
*ક્રિસ્ટોફર કોલંબસ*

અમેરિકા નામ કોના નામે પડ્યું છે
*ઈટાલીના અમેરિગો વેસ્પૂચીના નામે*

અમેરિકા ખંડના મૂળનિવાસી તરીકે કઈ જાતિ ગણાય છે
*રેડ-ઇન્ડિયન*

એસ્બેસ્ટોસ ખનિજના ઉત્પાદનમાં વિશ્વમાં પ્રથમ સ્થાને કયો દેશ છે
*કેનેડા*

એમેઝોન નદી કેટલી લંબાઈ ધરાવે છે
*4827 કિમી.*

પંપાઝ મેદાનોનું કયું ઘાસ જાણીતું છે
*આલ્ફાલ્ફા*

એનાકોન્ડા નામનો અજાયબ અજગર ક્યાં જોવા મળે છે
*બ્રાઝિલ*

ઉત્તર ધ્રુવ પર સૌપ્રથમ પગ મૂકનાર મૂળ ભારતીય નારી
*પ્રીતિ સેનગુપ્તા*

💥રણધીર💥
*🔥Newspaper Current🔥*

*🗞️Date :- 26/10/2021🗞️*

IPLમાં કઈ બે નવી ટીમનો સમાવેશ થયો
*✔️અમદાવાદ અને લખનઉ*
*✔️એસ.જી.ગ્રુપે લખનઉ અને સીવીસી ગ્રુપે અમદાવાદ ટીમ ખરીદી*

67મો નેશનલ એવોર્ડ👇🏾
*✔️ઉપરાષ્ટ્રપતિ વેંકૈયા નાયડુએ રજનીકાંતને દાદાસાહેબ ફાળકે એવોર્ડ આપી સન્માનિત કર્યા*
*✔️શ્રેષ્ઠ અભિનેતા - મનોજ વાજપેયી*
*✔️શ્રેષ્ઠ અભિનેત્રી - કંગના રાનાઉત (મણિકર્નિકા અને પંગા માટે)*
*✔️શ્રેષ્ઠ પાર્શ્વ ગાયક - બી પ્રાક(કેસરીના હિટ ગીત 'તેરી મિટ્ટી' માટે) અને સવાની રવિન્દર*
*✔️શ્રેષ્ઠ હિન્દી ફિલ્મ - છીછોરે*
*✔️શ્રેષ્ઠ સહાયક અભિનેતા - વિજય સેતુપતિ (ફિલ્મ સુપર ડિલક્સ માટે)*
*✔️શ્રેષ્ઠ સહાયક અભિનેત્રી - પલ્લવી જોશી (ફિલ્મ ધ તાશ્કંદ ફાઇલ માટે)*
*✔️શ્રેષ્ઠ બાળ કલાકાર - નાગ વિશાલ (ફિલ્મ કરુપ્પુ દુરાઈ માટે)*

23 ઓક્ટોબરઆંતરરાષ્ટ્રીય હીમ ચિત્તા દિવસ

યુરોપિયન યુનિયનના માનવ અધિકાર સન્માન સખારોવ પુરસ્કાર વિજેતા કોણ બન્યા
*✔️રશિયાના એલેકસી નવાલ*

હાઇપર સ્કેલ ડેટા સેન્ટર સમુદ્રનું ઉદઘાટન ક્યાં કરવામાં આવ્યું
*✔️બેંગલુરુ*

બાર્બાડોઝ દેશના પ્રથમ રાષ્ટ્રપતિ તરીકે કોણ ચૂંટાઈ આવ્યા
*✔️ડેમ સેન્ડ્રામેશન*

કયા રાજ્યએ શ્રીધન્વંતરિ જેનરીક મેડિકલ સ્ટોર યોજના શરૂ કરી
*✔️છત્તીસગઢ*

DRDOએ હાઈસ્પીડ એકસ્પેન્ડેબલ એર ટાર્ગેટ ટેક્નોલોજીનું સફળ પરીક્ષણ ક્યાં કર્યું
*✔️ઓડિશા ખાતે*

વી.એસ.શ્રીનિવાસનનું નવું પુસ્તક પ્રસિદ્ધ થયું છે જેનું શીર્ષક શું છે
*✔️ધ ઓરિજિન સ્ટોરી ઓફ ઇન્ડિયાઝ સ્ટેટ્સ*

ચીને ભારતની સીમા પર કયા બે એડવાન્સ રોકેટ લૉન્ચર તૈનાત કર્યા
*✔️પિનાકા અને સ્મર્ચ*

14 ઓક્ટોબરવર્લ્ડ સ્ટાન્ડર્ડ ડે (વિશ્વ પ્રમાણ માપન દિવસ)

કયા રાજ્યની સરકારે તમામ શાળાઓમાં આરોગ્ય વાટિકા સ્થાપિત કરવાનો આદેશ આપ્યો છે
*✔️ઉત્તરપ્રદેશ*

ભારતે ડીએપી ખાતરની સપ્લાય માટે કયા દેશ સાથે કરાર કર્યા છે
*✔️રશિયા*

ભારત અને રશિયા વચ્ચે થતી સૈન્ય કવાયત કયા નામે ઓળખાય છે
*✔️ઇન્દ્ર અભ્યાસ*

યુરોપનો સૌથી ઊંચો પહાડ માઉન્ટ એલ્બરસ ક્યાં આવેલો છે
*✔️રશિયા*

તાજેતરમાં કયા દેશે પહેલો સૌર ઊર્જા સંચાલિત ઉપગ્રહ લોન્ચ કર્યો
*✔️ચીન*

વર્લ્ડ સ્ટીલ એસોસિએશનના નવા અધ્યક્ષ કોણ બન્યા
*✔️સજ્જન ઝીંદાલ*

મિસ અર્થ ઈન્ડિયા 2021ના વિજેતા કોણ બન્યા
*✔️રશ્મિ માધુરી*

માઈક્રોસોફ્ટના સીઈઓ સત્યા નાદેલાને કયા એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા
*✔️એસ.કે.પી. એવોર્ડ ફોર ગ્લોબલ બિઝનેસ સસ્ટેનેબિલિટી લીડરશીપ*

24 ઓક્ટોબરસંયુક્ત રાષ્ટ્રીય દિવસ

તાજેતરમાં કયા દેશ દ્વારા હાઇપર સોનિક મિસાઇલ ટેક્નોલોજીનું સફળ પરીક્ષણ કરવામાં આવ્યું
*✔️અમેરિકા*

વૈભવ પુરન્દરેનું તાજેતરમાં નવું પુસ્તક પ્રકાશિત થયું છે જેનું શીર્ષક શું છે
*✔️હિટલર એન્ડ ઈન્ડિયા*

જમ્મુ કાશ્મીર સરકારે વિકાસ પરિયોજના માટે કયા દેશ સાથે સમજૂતી કરી છે
*✔️દુબઈ*

ઈકવાડોરના ઓલિમ્પિક દોડવીર એલેક્સ કિલનોનેવનું અવસાન થયું.

હાલમાં તામિલનાડુના બેટર આર.સી.વસંતનું નિધન થયું હતું.

💥રણધીર💥
*Singular - Plural*
*એકવચન - બહુવચન*
*In English*

*Irregular Plurals have no rules*

child - children
Datum - data
Fungus - fungi
Index - indices
Man - men
Medium - media
Mouse - mice
Ox - oxen
sister-in-law - sisters-in-law
Stadium - stadia
Thesis - theses
Tooth - teeth
Woman - women
Crisis - crises
Phenomenon - phenomena


*Only Plural*

Sheep
Fish
Police
Deer
Cattle
People
Crew
Vermin
Jeans
Thanks


*Always Singular*

Scenery
News
Furniture
Government
Billiards
Money
Work
Bowls
Darts
Dominoes
Draughts
Innings
Measles
Population
The United States


💥Randheer Khant💥