સામાન્ય જ્ઞાન
1.47K subscribers
243 photos
1 video
7 files
593 links
સામાન્ય જ્ઞાન
Download Telegram
⭕️અશોકના પાંચ સ્તૂપ :-
1.સાંચીનો સ્તૂપમધ્યપ્રદેશ
2.સારનાથનો સ્તૂપઉત્તરપ્રદેશ
3.બેરતનો સ્તૂપરાજસ્થાન
4.નંદીગઢનો સ્તૂપબિહાર
5.દેવની મોરીનો સ્તૂપગુજરાત
💥💥
●રામકૃષ્ણ મઠની સ્થાપના1901

●રામકૃષ્ણ મિશનની સ્થાપના1909
◆જમીનની અંદર ગયેલો દરિયાનો ફાંટોઅખાત

◆દરિયાની અંદર ગયેલો જમીનનો ફાંટોભુશિર
■લોકસભાની મુદત 5 વર્ષથી વધારી 6 વર્ષ કરવામાં આવી
✔️42મો બંધારણીય સુધારો, 1976 , ઈન્દિરા ગાંધી

■લોકસભાની મુદત 6 વર્ષથી 5 વર્ષ કરવામાં આવી
✔️44મો બંધારણીય સુધારો, 1978, મોરારજી દેસાઈ
★ગાય ગોહરીનો મેળો
✔️ગરબાડા (દાહોદ)

★ગોળ ગધેડાનો મેળો
✔️જેસવાડા (દાહોદ)
●INCના પ્રથમ મહિલા પ્રમુખ
✔️એની બેસન્ટ, 1917, 33મુ અધિવેશન

●INCના પ્રથમ ભારતીય મહિલા પ્રમુખ
✔️સરોજિની નાયડુ, 1925, 41મુ અધિવેશન
"ઉપમા *કાલિદાસ* ની,
*ભારવી* નું અર્થગૌરવ,
*દંડી* નું પદલાલિત્ય,
*માઘ* માં તે ત્રણેય ગુણો."
●મવાળવાદી પ્રથમ તબક્કો
✔️1885 થી 1905

●જહાલવાદી દ્વિતીય તબક્કો
✔️1905 થી 1915
◆ત્રણ દેશોની સરહદ ધરાવતા રાજ્યો :-

💥શોર્ટ ટ્રીક :- SPA

Sસિક્કિમ
Pપશ્ચિમ બંગાળ
Aઅરૂણાચલ પ્રદેશ
◆ગુજરાતમાં કોંગ્રેસના 4 અધિવેશન :-

1. 1902 - અમદાવાદ
✔️અધ્યક્ષ :- સુરેન્દ્રનાથ બેનર્જી

2. 1907 - સુરત
✔️અધ્યક્ષ :- રાસબિહારી ઘોષ

3. 1921 - અમદાવાદ
✔️અધ્યક્ષ :- ચિત્તરંજન દાસ

4. 1938 - હરિપુરા (સુરત)
✔️અધ્યક્ષ :- સુભાષચંદ્ર બોઝ

★અનુક્રમે ચાર અધ્યક્ષ નામ યાદ રાખવાની શોર્ટ ટ્રીક :-
👉🏿સુરા ચિત્તચંદ્ર

સુ - સુરેન્દ્રનાથ બેનર્જી
રા - રાસબિહારી ઘોષ
ચિત્ત - ચિત્તરંજન દાસ
ચંદ્ર - સુભાષચંદ્ર બોઝ

💥💥
●જ્યારે અન્ય બેંકો રિઝર્વ બેન્કને જે દરે નાણાં આપે છે તે
✔️રિવર્સ રેપોરેટ

●બેંકો દ્વારા RBI પાસેથી ટૂંકા ગાળા માટે જે દરે ભંડોળ મેળવાય તે દર
✔️રેપોરેટ

●બેંકોએ RBI સમક્ષ જે રકમ જમા રાખે છે તે
✔️કેશ રિઝર્વ રેશિયો (CRR)
●રામકૃષ્ણ મઠની સ્થાપના1901

●રામકૃષ્ણ મિશનની સ્થાપના1909

◆જમીનની અંદર ગયેલો દરિયાનો ફાંટોઅખાત

◆દરિયાની અંદર ગયેલો જમીનનો ફાંટોભુશિર

■લોકસભાની મુદત 5 વર્ષથી વધારી 6 વર્ષ કરવામાં આવી
✔️42મો બંધારણીય સુધારો, 1976 , ઈન્દિરા ગાંધી

■લોકસભાની મુદત 6 વર્ષથી 5 વર્ષ કરવામાં આવી
✔️44મો બંધારણીય સુધારો, 1978, મોરારજી દેસાઈ

★ગાય ગોહરીનો મેળો
✔️ગરબાડા (દાહોદ)

★ગોળ ગધેડાનો મેળો
✔️જેસવાડા (દાહોદ)
*🔥Newspaper Current🔥*

*🗞️Date :-10/09/2021 થી 16/09/2021🗞️*

શિક્ષણ મંત્રાલય દ્વારા નેશનલ ઇન્સ્ટિટ્યૂટ રેન્કિંગ ફ્રેમવર્ક (NIRF) 2021 જાહેર કરવામાં આવ્યો. જેમાં દેશની ટોપ 100 શિક્ષણ સંસ્થાઓમાં ગુજરાતની કેટલી સંસ્થાઓનો સમાવેશ થાય છે
*✔️17*
*✔️શ્રેષ્ઠ મેનેજમેન્ટ સંસ્થાઓમાં IIM અમદાવાદ મોખરે*
*✔️ઓવરઓલ રેન્કિંગમાં IIT મદ્રાસ ટોપ પર*

દુનિયાની 37 શ્રેષ્ઠ શહેરોની ટાઈમ આઉટની યાદી જાહેર : ખાણી પીણી, સંસ્કૃતિ અને સારી નાઈટલાઈફ મામલે કયું શહેર સર્વશ્રેષ્ઠ છે
*✔️અમેરિકાનું સાન ફ્રાન્સિસ્કો*
*✔️ભારતનું એકપણ શહેર નહિ*

કયા દેશની ફૂટબોલ ટીમે 37 મેચમાં અજેય રહેવાનો વિશ્વ વિક્રમ નોંધાવ્યો
*✔️ઈટાલી*

આંતરરાષ્ટ્રીય વન ડેમાં સદી ફટકારનાર સૌપ્રથમ અમેરિકન કોણ બન્યો
*✔️ભારતીય મૂળનો અમેરિકી ક્રિકેટર જાસ્કરન મલ્હોત્રા*

વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં બ્રિક્સનું કેટલામું સંમેલન યોજાયું
*✔️13મુ*
*✔️બ્રિક્સ (BRICS)એ દુનિયાના 5 વિકસી રહેલી અર્થવ્યવસ્થાનો સમૂહ છે. B - બ્રાઝીલ, R - રશિયા, I - ઇન્ડિયા, C - ચાઈના, S - સાઉથ આફ્રિકા*
*✔️બ્રિક્સ દેશોની બેંક - ન્યુ ડેવલપમેન્ટ બેંક*

*નવા રાજ્યપાલ*
*✔️બનવારીલાલ પુરોહિત પંજાબના રાજ્યપાલ બનાવવામાં આવ્યા.*
*✔️આર.એન.રવિને તમિલનાડુના રાજ્યપાલ બનાવાયા*
*✔️લેફ્ટ.જનરલ ગુરમીતસિંહને ઉત્તરાખંડના રાજ્યપાલ બનાવાયા*

ડ્રોનથી દવાઓની સપ્લાય કરવાની યોજના 'મેડિસિન ફ્રોમ ધ સ્કાય' કયા રાજયમાં શરૂ કરાઇ
*✔️તેલંગણા*

દિલ્હીથી મુંબઇ વચ્ચે 1350 કિમી. લાંબો ગ્રીનફિલ્ડ એક્સપ્રેસ વે બની રહ્યો છે જે 5 રાજ્યોમાંથી પસાર થાય છે. જેનો ગુજરાતમાં કેટલા કિમી હિસ્સો છે
*✔️423 કિમી.*

ટેનિસ યુએસ ઓપન મહિલા સિંગલ્સ ચેમ્પિયન કોણ બની
*✔️બ્રિટનની એમા રાદુકા*
*✔️કેનેડાની લેલાહ ફર્નાન્ડીઝને હરાવી*

*ગુજરાતના 17માં મુખ્યમંત્રી તરીકે ભુપેન્દ્ર પટેલ*
✔️નામ :- ભુપેન્દ્ર રજનીકાંત પટેલ
✔️જન્મતારીખ :- 15-07-1962
✔️જન્મસ્થળ :- અમદાવાદ
✔️પત્ની :- હેતલબેન
✔️જ્ઞાતિ :- કડવા પટેલ
✔️મતવિસ્તાર :- ઘાટલોડિયા
✔️અભ્યાસ :- ડિપ્લોમા સિવિલ એન્જીનિયર
✔️વ્યવસાય :- બિલ્ડર

ટેનિસ યુએસ ઓપન પુરુષ સિંગલ્સમાં કોણ ચેમ્પિયન બન્યું
*✔️ડેનિયલ મેદવેદેવ*
*✔️જોકોવિચને હરાવ્યો*

10 સપ્ટેમ્બરવિશ્વ આત્મહત્યા દિવસ

તાજેતરમાં કયા દેશની સુપ્રીમ કોર્ટે ગર્ભપાતને બિનગુણાપાત્ર બનાવ્યું
*✔️મેક્સિકો*

એશિયન ડેવલપમેન્ટ બેંકે (ADB) કયા રાજયમાં પાણી પુરવઠા ક્ષેત્રે સુધારા માટે 11.2 કરોડ ડોલરની લોન મંજુર કરી
*✔️ઝારખંડ*

સર્હોલ અને રોહિણી તહેવાર કયા રાજયમાં મનાવવામાં આવે છે
*✔️ઝારખંડ*
*✔️તેની સોહરાઈ અને કોહબર આર્ટમાં GI ટેગ આપવામાં આવે છે*

કયા રાજ્યના હાઈવે પર ભારતની પ્રથમ આપાતકાલીન લેન્ડિંગ સુવિધાનું ઉદ્દઘાટન કરવામાં આવ્યું
*✔️રાજસ્થાન*

ભારતનું પ્રથમ અંગદાતા સ્મારક ક્યાં બનાવવામાં આવ્યું
*✔️જયપુર*

સ્ટેચ્યુ ઓફ પીસ ક્યાં બનાવવામાં આવ્યું
*✔️પાલી*

ભારતે કયા દેશ સાથે ક્લીન એનર્જી ક્ષેત્રના વિકાસ માટે ભાગીદારી કરી
*✔️અમેરિકા*

હાલમાં કયા દેશે લેન્ડ મેનેજમેન્ટ સિસ્ટમને સંપૂર્ણપણે ડિજિટલ બનાવી દીધું છે
*✔️બાંગ્લાદેશ*

પાવર સેક્ટરમાં સાઈબર સિક્યોરિટી લાગુ કરનારું પ્રથમ રાજ્ય કયું બન્યું
*✔️મધ્યપ્રદેશ*

ટેસ્ટ મેચમાં સૌથી ઝડપથી 100 વિકેટ લેનાર પ્રથમ ભારતીય બોલર કોણ બન્યો
*✔️જસપ્રીત બુમરાહ*

ઈડા બાદ હાલમાં અમેરિકામાં આવેલું વાવાઝોડું
*✔️નિકોલસ*

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અલીગઢમાં કઈ યુનિવર્સિટીનો શિલાન્યાસ નાખ્યો
*✔️મહેન્દ્ર પ્રતાપસિંહ યુનિવર્સિટી*

15 સપ્ટેમ્બરએન્જીનિયર્સ ડે
✔️એમ.વિશ્વેસરૈયાની યાદમાં

બ્રિક્સ (BRICS)ની ડેવલપમેન્ટ બેંકમાં કયા ત્રણ દેશોને નવા સભ્યો તરીકે સામેલ કર્યા
*✔️યુએઈ, ઉરુગ્વે અને બાંગ્લાદેશ*

ભારતીય મૂળના ઓસ્ટ્રેલિયન નાગરિક જેમની હાલમાં ઓસ્ટ્રેલિયાની સુપ્રીમ કોર્ટમાં જજ તરીકે નિયુક્તિ થઈ
*✔️હેમંત ધનજી*

2 વર્ષ સુધીના બાળકને વેક્સિન આપનારો દુનિયાનો પ્રથમ દેશ કયો બન્યો
*✔️ક્યૂબા*

લોકસભા અને રાજ્યસભા ટીવીનું મર્જર કરી નવી કઈ સરકારી ચેનલ બનાવવામાં આવી
*✔️સંસદ ટીવી*

મુખ્યમંત્રી કાર્યાલયમાં મુખ્ય અધિકારી તરીકે કોની નિયુક્તિ કરવામાં આવી
*✔️પંકજ જોશી*

14 સપ્ટેમ્બરહિન્દી દિવસ

ડેરી ઉદ્યોગને પ્રોત્સાહન આપવા માટે NDDB (નેશનલ ડેરી ડેવલપમેન્ટ બોર્ડ) સાથે સંયુક્ત કંપની બનાવવાની ઘોષણા કયા રાજ્યએ કરી
*✔️આસામ*

આસામમાં દર વર્ષે જુલાઈના પ્રથમ અઠવાડિયામાં કયો મહોત્સવ મનાવવામાં આવે છે
*✔️વાંચુવા*
*✔️આ દરમિયાન વૃક્ષારોપણ કરવામાં આવે છે તથા આદિવાસીઓ પોતાનું પરંપરાગત નૃત્ય રજૂ કરે છે*

સુબ્રહ્મણયમ સ્વામીનું નવું પુસ્તક આવ્યું છે જેનું શીર્ષક શું છે
*✔️હ્યુમન રાઈટ્સ એન્ડ ટેરરીઝમ ઇન ઇન્ડિયા*

સ્વામી બ્રહ્માનંદ પુરસ્કાર 2021થી કોણે સન્માનિત કરવામાં આવ્યા
*✔️આનંદ કુમાર*
કયા રાજ્યની સરકારે સરકારી નોકરીમાં મહિલા આરક્ષણ 30 ટકાથી વધારી 40 ટકા કર્યું
*✔️તમિલનાડુ*

ઉત્તર કોરિયાએ લાંબા અંતરની ક્રુઝ મિસાઈલનું પરીક્ષણ કર્યું.

શ્રીલંકાના ફાસ્ટ બોલર લસિથ મલિંગાએ ક્રિકેટના તમામ ફોર્મેટમાંથી સન્યાસની ઘોષણા કરી.

કામ કરવાની બાબતમાં મેક્સિકો સૌથી પ્રથમ ક્રમે, સિંગાપોર વિશ્વનો સૌથી આળસુ દેશ

મહિસાગર જિલ્લાના ખાનપુર તાલુકાના લવાણા ગામમાં ગુજરાતની એકમાત્ર સાસુ-વહુની વાવ આવેલી છે.

💥રણધીર💥
*🔥Newspaper Current🔥*

*🗞️Date :-17/09/2021 થી 23/09/2021🗞️*

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના 71મા જન્મદિવસ પર વારાણસીના ભારત માતા મંદિરમાં કેટલા દીવડાઓ પ્રગટાવાયા
*✔️71 હજાર*

ફ્રાન્સને પછાડી બોમ્બે સ્ટોક એક્સચેન્જ (BSE) વિશ્વનું કેટલામાં ક્રમનું સૌથી વધુ માર્કેટ કેપ ધરાવતું બજાર બન્યું
*✔️છઠ્ઠા ક્રમનું*

કેરેબિયન પ્રીમિયર લીગ(ક્રિકેટ)માં સેન્ટ લ્યુસિયા ટીમને હરાવી કઈ ટીમ ચેમ્પિયન બની
*✔️સેન્ટ કિટ્સ એન્ડ નેવિલ પેટ્રીયટ્સ*

હાલમાં એલન મસ્કની સ્પેસએક્સે 4 સિવિલિયન અંતરિક્ષયાત્રીઓને પૃથ્વીની સપાટીથી 575 કિમી. ઊંચાઈ પર મોકલી ઈતિહાસ રચ્યો. અમેરિકાના ફ્લોરીડા સ્થિત કેનેડી સ્પેસ સેન્ટર ખાતેથી કયા રોકેટ દ્વારા અંતરિક્ષમાં ગયું હતું
*✔️ડ્રેગન કેપસ્યુલ ફાલ્કન-9*

પાણીમાં તરતો દેશનો સૌથી મોટો સોલાર પ્લાન્ટ ક્યાં આવેલો છે
*✔️સિમદ્રાહી (આંધ્રપ્રદેશ)*

પંજાબના નવા મુખ્યમંત્રી કોણ બન્યા
*✔️ચરણજીતસિંહ ચન્ની*
*✔️પંજાબના 16મા મુખ્યમંત્રી બન્યા*
*✔️પંજાબમાં પહેલા દલિત મુખ્યમંત્રી*
*✔️મુખ્યમંત્રી પદેથી કેપ્ટન અમરિંદર સિંહે રાજીનામું આપ્યું*

ગુજરાત રાજ્યમાં સરકારી ભરતીમાં દિવ્યાંગો માટે 3% અનામત વધારી કેટલા ટકા કર્યા
*✔️4%*

સતત સાતમી વખત મુખ્યમંત્રીના ચીફ પ્રિન્સિપાલ સેક્રેટરી કોણ બન્યા
*✔️કે.કૈલાશનાથન*

રાજ્યમાં સૌપ્રથમ કયા શહેરમાં સમલૈંગિકોને CCCની તાલીમ અપાશે
*✔️રાજકોટ*

બોડીવોર્ન કેમેરાનો પ્રયોગ શરૂ કરનાર ગુજરાતનું પ્રથમ મંદિર કયું બન્યું
*✔️અંબાજી*

કયા રાજ્યની સરકારે કુપર મશીર તરીકે ઓળખાતી 'કેટલી ફિશ'ને રાજ્ય માછલી જાહેર કરી
*✔️સિક્કિમ*

આગામી વાયુસેના વડા કોણ બનશે
*✔️એરમાર્શલ વિવેકરામ ચૌધરી*

વર્લ્ડ ઇન્ટેલેક્ચ્યુઅલ પ્રોપર્ટી ઓર્ગેનાઇઝેશન (WIPO) દ્વારા જાહેર કરવામાં આવેલ ગ્લોબલ ઇનોવેશન ઇન્ડેક્સ 2021માં ભારતનું સ્થાન કેટલામું છે
*✔️46*

રવીન્દ્રનાથ ટાગોરે 'ગીતાંજલી'નો અનુવાદ ક્યાં કર્યો હતો
*✔️લંડન*

જામનગર, રાજકોટ અને જૂનાગઢ જિલ્લાના પૂરગ્રસ્ત વિસ્તારોમાં દુધાળા પશુના મૃત્યુ બદલ કેટલી સહાય ચુકવવામાં આવશે
*✔️50 હજાર*

નેશનલ ક્રેડેટ કોર્પ્સ (NCC)નું પુનર્ગઠન કોણ કરશે
*✔️એમ.એસ.ધોની અને ઉધોગપતિ આનંદ મહિન્દ્રા*
*✔️NCC ની રચના :- 16 જુલાઈ, 1948*

કયા દેશમાં હવામાંથી કાર્બન ડાયોક્સાઇડ શોષી લેતો સૌથી મોટો પ્લાન્ટ બનાવવામાં આવ્યો
*✔️આઈસલેન્ડ*

મેરિલબોન ક્રિકેટ ક્લબે જાતીય સમાનતા માટે નિયમોમાં ફેરફાર કર્યો.પુરુષ અને મહિલા બંને માટે બેટ્સમેનની જગ્યાએ શું કહેવામાં આવશે
*✔️બેટર*

હાલમાં દેશના કયા બે બીચને બ્લુ ફ્લેગ અપાયું
*✔️તમિલનાડુના કોવલમ અને પુડુચેરીના બીચને*
*✔️બ્લુ ફ્લેગ દુનિયાના ખૂબ જ ખાસ અને માન્યતા પ્રાપ્ત સ્વૈચ્છિક ઇકો લેબલ એવોર્ડ છે*

રાષ્ટ્રીય મલખંભ સ્પર્ધા ક્યાં યોજાશે
*✔️મધ્યપ્રદેશના ઉજ્જૈનમાં*

22 સપ્ટેમ્બરવર્લ્ડ રાઈનોસર્સ (ગેંડો) ડે

નિરંજન અખાડાના મંત્રી જેમનું હાલમાં રહસ્યમય અવસાન થયું
*✔️મહંત નરેન્દ્રગીરી*

18 સપ્ટેમ્બરવિશ્વ વાંસ દિવસ

યુનાઈટેડ નેશન્સ દ્વારા સસ્ટેનેબલ ડેવલપમેન્ટના એડવોકેટ કોણે બનાવવામાં આવ્યા
*✔️કૈલાસ સત્યાર્થી*

મણિપુરની કઈ બે વસ્તુઓને GI ટેગ આપવામાં આવ્યો
*✔️શિરારાખોંગ મરચાં અને તામેંગલોંગ સંતરા*

વર્લ્ડ બેંકે કયો રિપોર્ટ બંધ કરવાની ઘોષણા કરી
*✔️ઇઝ ઓફ ડ્યુઇંગ બિઝનેસ રિપોર્ટ*

ભારત અને નેપાળ વચ્ચે 15મો સંયુક્ત સૈન્ય અભ્યાસ યોજાશે.આ અભ્યાસને શું નામ આપવામાં આવ્યું છે
*✔️સૂર્યકિરણ*

17 સપ્ટેમ્બરવિશ્વ રોગી સુરક્ષા દિવસ

તાજેતરમાં ઓલિમ્પિકમાં બે વખત ગોલ્ડ મેડલ વિજેતા દોડવીર યુરી શેડીકનું નિધન થયું. તેઓ કયા દેશના હતા
*✔️રશિયા*

હાલમાં એશિયન સ્નૂકર ચેમ્પિયનશિપના વિજેતા કોણ બન્યા
*✔️પંકજ અડવાણી*

દિલ્હી રાજ્યની સરકારે દિવાળીને ધ્યાને લઈ ફટાકડા ફોડવા પર પ્રતિબંધ ઘોષિત કર્યો.

તમિલનાડુની રાજ્ય સરકારે ધર્મસ્થાનની જમીનમાં કરાતા દબાણને સંગીન અપરાધ જાહેર કર્યો.

💥રણધીર💥
*🔥સામાન્ય જ્ઞાન🔥*

*💥વિભાગ - 1💥*

ભારત આવવાનો જળમાર્ગ શોધવામાં સફળતા મેળવનાર વાસ્કો-દ-ગામાને કયા હિન્દી ખલાસીની મદદ મળી હતી
*✔️મુહમ્મદ-ઈબ્ને-મજીદ*

રાજા મંગલેશે વાતાપીમાં કયા ભગવાનનું નમૂનેદાર મંદિર બંધાવ્યું હતું
*✔️વિષ્ણુ*

સમાજ સુધારક જ્યોતિબા ફૂલેએ કયા શહેરમાં કન્યાશાળા શરૂ કરી હતી
*✔️પૂના*

1857ના પ્રથમ વિપ્લવમાં બહાદુરશાહ ઝફરને ક્યાં કેદ કરવામાં આવ્યા હતા
*✔️રંગુન - બર્મા*

ગુજરાતમાં કર્માબાઈનું તળાવ ક્યાં આવેલું છે
*✔️શામળાજી*

ઉત્તર ગુજરાતની સૌથી લાંબી નદી કઈ છે
*✔️બનાસ*

સિનેમા અને એક્સ-રે માટેના કાગળનું મોટું કારખાનું ક્યાં આવેલુ છે
*✔️હોશંગાબાદ*

ભારતના કયા રાજયમાં દેશના કુલ ઉત્પાદનના અડધા જેટલી શેરડી પાકે છે
*✔️ઉત્તરપ્રદેશ*

હીરાકુડ બહુહેતુક યોજના - બંધ કયા રાજયમાં આવેલ છે
*✔️ઉડિશા*

સફેદ કમળ કયા દેશનું રાષ્ટ્રીય ચિહ્ન છે
*✔️ઈટાલી*

ઉષ્ણ કટિબંધની વચ્ચેથી પસાર થતા ગ્રહીય પવનોને શું કહે છે
*✔️વ્યાપરી પવનો*

'રાષ્ટ્રના વિકાસનું સ્તર અને રીત ઘણીવાર તેના કુદરતી સંશાધનોથી મર્યાદિત હોય છે.' એવું કોણે કહ્યું છે
*✔️ડબલ્યુ.એ.લુઈસ*

સૂર્યમુખીના છોડમાં પ્રકાશને લીધે થતી હલન-ચલનને શું કહેવાય છે
*✔️ફોટોનેસ્ટી*

શારીરિક વૃદ્ધિ માટે કઈ ગ્રંથિ જવાબદાર છે
*✔️પીટ્યુટરી*

બેટરીમાં પ્રાથમિક રૂપે કયું એસિડ હોય છે
*✔️સલ્ફયુરિક એસિડ*

નવી ચૂંટાયેલ લોકસભા બાદનું પ્રવર્તમાન લોકસભાનું છેલ્લું સત્ર કયા નામથી ઓળખાય છે
*✔️લેમ ડક સેશન*

ભારતમાં જિલ્લા કલેક્ટરની સ્થાપના કોના દ્વારા કરવામાં આવી હતી
*✔️લોર્ડ વોરન હેસ્ટિંગ્ઝ*

કયો દેશ 1886 થી 1937 સુધી બ્રિટિશ ઇન્ડિયાનો ભાગ હતો
*✔️મ્યાનમાર*

ભારતમાં સૌપ્રથમ આવકવેરાની શરૂઆત ક્યારથી થઈ
*✔️1860*

'બ્રહ્મ સત્ય, જગત મિથ્યા' સૂત્ર કોનું છે
*✔️શંકરાચાર્ય*

શ્રીકૃષ્ણ ઉપર મણિ ચોર્યો હોવાનો ખોટો આરોપ કોણે કર્યો હતો
*✔️સત્રાજિત*

ભારતમાં આધુનિક ઢબનું ન્યાયતંત્ર કોણે સ્થાપ્યું હતું
*✔️લોર્ડ કોર્નવોલીસ*

શ્રી અરવિંદ ઘોષે 'ભવાની મંદિર' નામના પુસ્તકમાં ક્રાંતિની યોજના આલેખેલી જે કયા સામાયિકમાં છપાયેલી છે
*✔️દક્ષિણા*

બૌદ્ધ ધર્મના કયા ગ્રંથમાં સંઘે પાળવાના નિયમોનું વર્ણન કરેલ છે
*✔️વિનયપિટક*

'ઇન્સ્ટિટ્યૂટ ઓફ આયુર્વેદિક સ્ટડીઝ એન્ડ રિસર્ચ'નું વડુમથક ક્યાં આવેલું છે
*✔️જામનગર*

'શિક્ષાપત્રી' અને 'વચનામૃત' કોની રચના છે
*✔️સ્વામી સહજાનંદ*

"લાઈટ ઓફ ધ યોગ સૂત્ર ઓફ પતંજલિ" પુસ્તકના લેખક કોણ હતા
*✔️બી.કે.એસ.આયંગર*

'બકરીની જેમ 100 વર્ષ જીવવા કરતા એક પળ સિંહની જેમ જીવવું બહેતર છે.' આ વાક્ય કોનું છે
*✔️ટીપુ સુલતાન*

'Development of Freedom' ના લેખક કોણ છે
*✔️અમર્ત્ય સેન*

સફળ યાત્રાનો કિસ્સો મહારાષ્ટ્રના કયા સંતના જીવનમાં બનેલો
*✔️એકનાથજી*

વસંત સંપાત દિન પછીનો શરદ સંપાત દિન કેટલામાં દિવસે આવે છે
*✔️186*

એશિયન ગેમ્સમાં 400 મીટર દોડમાં સુવર્ણચંદ્રક જીતનાર પ્રથમ ભારતીય મહિલા કોણ હતી
*✔️કમલજીત સંધુ*

'પ્રોડુનોવા' શબ્દ કઈ રમત સાથે સંકળાયેલ છે
*✔️જીમ્નેસ્ટીક્સ*

હાર્ડડિસ્કમાં રહેલા અવ્યવસ્થિત ડેટાને યોગ્ય રીતે ગોઠવવા કયા ટુલનો ઉપયોગ થાય છે
*✔️Defragment*

outlook Express કયા પ્રકારનો પ્રોગ્રામ છે
*✔️ઈ-મેઈલ ક્લાયન્ટ*

રણજીતરામ સુવર્ણચંદ્રક કઈ સંસ્થા દ્વારા અપાય છે
*✔️ગુજરાત સાહિત્ય સભા*

વિજયનગર સામ્રાજ્યમાં કયો વંશ શાસકના પિતાના નામે ઓળખાતો હતો
*✔️સંગમવંશ*

💥રણધીર💥
*🔥સામાન્ય જ્ઞાન🔥*

*💥વિભાગ - 2💥*

ન્યાયપ્રિય અને પવિત્ર સુલતાન કોને માનવામાં આવે છે
*✔️મુઝફર શાહ બીજો*

અલ્હાબાદના સ્તંભ પર લખાણ કોના દ્વારા કરવામાં આવ્યું
*✔️હરિસેન*

ભગવાન શંકરના માનમાં ગુપ્તકાળમાં કોણે ઉદયગિરિ ગુફા બંધાવી
*✔️વીરસેન સબા*

સાંથાગાર એટલે શું
*✔️ગણ-રાજ્ય સંઘની બેઠકનું સ્થળ*

આકાશવાણી કેન્દ્ર પરથી રજૂ થતો કૃષિ વિષયક કાર્યક્રમ કયા નામે ઓળખાય છે
*✔️ખેતી કરીએ ખંતથી*

ગુજરાતમાં સૌથી વધારે સુંદરી વૃક્ષના વન કયો જિલ્લો ધરાવે છે
*✔️જામનગર*

રાત્રી દરમિયાન જમીન વિસ્તારો પરથી સમુદ્ર વિસ્તારો તરફ વાતા પવનોને શું કહેવાય
*✔️જમીનની લહેરો*

દક્ષિણની ગંગા તરીકે ઓળખાતી નદી કઈ છે
*✔️ગોદાવરી*

આંતરરાષ્ટ્રીય દિનાંતર રેખા કયા મહાસાગરમાંથી પસાર થાય છે
*✔️પેસિફિક*

ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ (GST) એ કેવા પ્રકારનો વેરો છે
*✔️આડકતરા કરવેરો*

સ્વતંત્ર ભારતમાં પહેલીવાર ₹1000 ની ચલણી નોટો ક્યારે બહાર પાડવામાં આવી
*✔️1954*

કઈ પંચવર્ષીય યોજના દરમિયાન કટોકટી લાદવામાં આવી હતી, નવી ચૂંટણી થઈ અને જનતા પાર્ટી ચૂંટાઈ આવી હતી
*✔️પાંચમી*

ડેન્ગ્યુ ફિવર કયા પ્રકારના મચ્છરથી થઈ શકે
*✔️એડિસ ઈજિપ્તી*

રેડિયો ટેલિસ્કોપની શોધ કોણે કરી હતી
*✔️કાર્લ જેન્સ કી*

આરસ કયા ખડકનું ઉદાહરણ છે
*✔️વિકૃત*

કોંગો રોગના વાઇરસને ટૂંકમાં શું કહેવાય
*✔️CCHF*

હવામાં બાષ્પ ઠરવાની ક્રિયાને શું કહે છે
*✔️ઘનીભવન*

કામનો અધિકાર (રાઈટ ટુ વર્ક) બંધારણના કયા ભાગમાં જણાવેલ છે
*✔️ચાર*

કઈ સંસ્થાએ 'ફિમિ લેયર'નો ખ્યાલ આપ્યો
*✔️ભારતની સર્વોચ્ચ અદાલત*

દીન-એ-ઈલાહી ધર્મ કોણે શરૂ કર્યો હતો
*✔️અકબર*

બુદ્ધ દ્વારા આપવામાં આવેલા 'ચાર ઉમદા સત્યો' શેના પર આધારિત છે
*✔️દુઃખ અને તેની નાબુદી*

'ગણગોર' તહેવાર કયા રાજ્યનો છે
*✔️રાજસ્થાન*

કઈ જાતિની સ્ત્રીઓને ગુજરાતની લક્ષ્મીબાઈઓ કહેવામાં આવી
*✔️વાઘેર*

ભારત સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલ સંપદા યોજના કઈ બાબત અંગેની છે
*✔️ફૂડ પ્રોસેસિંગ*

યુનિવર્સલ ડિકલેરેશન ઓફ હ્યુમન રાઈટ્સમાં કેટલા અનુચ્છેદ છે
*✔️30*

રંગભૂમિના કલાકાર ઉપેન્દ્ર ત્રિવેદીની પ્રથમ ફિલ્મ કઈ હતી
*✔️જેસલ-તોરલ*

આંતરરાષ્ટ્રીય ગાંધી શાંતિ પારિતોષિક કયા વર્ષથી શરૂ કરવામાં આવ્યું
*✔️1995*

રાષ્ટ્રીય ફિલ્મ વિકાસ નિગમના પહેલા મહિલા અધ્યક્ષ કોણ બન્યા હતા
*✔️હેમા માલિની*

ગુજરાતી મહિલા ચૌલા જાગીરદારનું નામ કયા ક્ષેત્રે જાણીતું છે
*✔️પર્વતારોહણ*

હાર્ડ ડિસ્કની ઝડપ કેટલી (પ્રતિ મિનિટ) હોય છે
*✔️3600 ચક્ર*

કયા કવિએ ગાંધીજી માટે 'જુવાન ડોસલો' ની ઉપમા પ્રયોજી છે
*✔️કૃષ્ણલાલ શ્રીધરાણી*

કઈ વિચરતી જાતિનો સમૂહ ટાંડા તરીકે ઓળખાતો હતો
*✔️વણજારા*

ચેર જાતિના સરદારોનું બારમી સદીમાં ક્યાં આધિપત્ય હતું
*✔️બિહાર અને ઝારખંડ*

અજમેરમાં ચિશ્તી પરંપરાની સ્થાપના કરનાર સૂફી સંત.....
*✔️મોઈનુદ્દીન ચિશ્તી*

💥રણધીર💥
*🔥Newspaper Current🔥*

*🗞️Date :-24/09/2021 થી 30/09/2021🗞️*

ન્યુઝીલેન્ડનું નામ બદલીને શું રાખવાની માંગ કરવામાં આવી છે
*✔️આઓતેરોઆ*

ગુજરાત વિધાનસભાના 30મા અધ્યક્ષ તરીકે કોની નિમણૂક કરવામાં આવી
*✔️ભુજના ધારાસભ્ય ડૉ.નીમાબેન આચાર્ય*
*✔️રાજ્યના પ્રથમ મહિલા સ્પીકર બન્યા*

ભારત સરકારે ભારતની તાતા એડવાન્સ સિસ્ટમ અને સ્પેનની એરબસ ડિફેન્સ વચ્ચે કયા વિમાનના નિર્માણ માટે 22 હજાર કરોડનો કરાર કર્યો
*✔️સી - 295 મિલિટરી વિમાન*

ભારત કયા દેશ પાસેથી જનરલ ઓટોમિક્સ કંપની પાસેથી વિશ્વના સૌથી ખતરનાક 30 પ્રિડેટર ડ્રોન ખરીદશે
*✔️અમેરિકા*

ન્યૂયોર્ક ખાતે સંયુક્ત રાષ્ટ્રની 76મી સામાન્ય સભામાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કેટલામી વખત સંબોધન કર્યું
*✔️ચોથી વખત*

બંગાળની ખાડીમાં સર્જાયેલું તોફાન
*✔️ગુલાબ*

અમૂલના એમ.ડી. ડૉ.સોઢીને ઇન્ટરનેશનલ એડવર્ટાઈઝિંગ એસોસિએશન (IAA) દ્વારા કયો એવોર્ડ આપવામાં આવ્યો
*✔️બિઝનેસ લીડર ઓફ ધ યર*

અમેરિકાએ ભારતમાંથી ચોરાયેલી 10મીથી 18મી સદી સુધીની કેટલી કલાકૃતિઓ પરત કરી
*✔️157*

તાજેતરમાં મંગળયાને તેની બ્રહ્મણકક્ષામાં કેટલા વર્ષ પૂર્ણ કર્યા
*✔️7 વર્ષ*
*✔️તેનું લોન્ચિંગ 5 નવેમ્બર, 2013માં થયું હતું.*
*✔️24 સપ્ટેમ્બર, 2014માં મંગળ કક્ષામાં સ્થાપિત કરાયું હતું*

UAEના કયા શહેરમાં બીજું હિન્દુ મંદિર બનશે
*✔️દુબઈ*

27 સપ્ટેમ્બરવિશ્વ પ્રવાસન દિવસ

600 વિકેટ પુરી કરનાર વિશ્વની પ્રથમ મહિલા બોલર કોણ બની
*✔️ભારતની ઝૂલન ગોસ્વામી*

કયા રાજ્યની જુડીમા રાઈસ વાઈન પૂર્વોત્તર રાજ્યોમાં જીઆઈ ટેગ મેળવનાર પહેલું પરંપરાગત પીણું બન્યું
*✔️આસામ*
*✔️દિમાસા આદિજાતિ દ્વારા ચોખામાંથી બનાવવામાં આવે છે*

બીટકોઈનના સંશોધક સાતોષી નાકામોતોનું પહેલું સ્ટેચ્યુ ક્યાં મુકવામાં આવ્યું
*✔️હંગેરીની રાજધાની બુડાપેસ્ટમાં*

23 સપ્ટેમ્બરઇન્ટરનેશનલ સાઈન લેંગ્વેજ઼ દિવસ

કયા રાજયમાં ઝૂંપડપટ્ટીમાં રહેતા લોકોના પુનઃવસન માટે બસેરા સ્કીમ ચલાવવામાં આવી રહી છે
*✔️પંજાબ*

હાલમાં સ્પોર્ટ્સ યુનિવર્સિટી ક્યાં શરૂ કરવામાં આવી
*✔️પટિયાલા*

2021માં સૌથી વધુ કમાણી કરનાર ફૂટબોલર કોણ બન્યો
*✔️ક્રિસ્ટીયાનો રોનાલ્ડો*

શાંઘાઈ કો-ઓપરેશન ઓર્ગેનાઇઝેશનનો નવમો સભ્ય દેશ કયો બન્યો
*✔️ઈરાન*

સ્થાપિત સૌર ઊર્જા ક્ષમતા મામલે કયા રાજ્યએ ટોચનું સ્થાન પ્રાપ્ત કર્યું છે
*✔️આંધ્રપ્રદેશ*

વર્ષ 2023 માટે કઈ વિશ્વ પુસ્તક રાજધાની ઘોષિત કરવામાં આવી
*✔️આફ્રિકન દેશ ઘાનાની રાજધાની અકરાને*

લેવર કપ (ટેનિસ)માં કઈ ટીમ વિજેતા બની
*✔️ટીમ યુરોપ*
*✔️ટીમ વર્લ્ડને હરાવ્યું*

આકાશ મિસાઈલની નવી આવૃત્તિ આકાશ પ્રાઈમનું સફળ પરીક્ષણ ક્યાં કરવામાં આવ્યું
*✔️ઓડિશાના સમુદ્ર કિનારે ચાંદીપુરમ ખાતે*

26 સપ્ટેમ્બરવિશ્વ નદી દિવસ

હાલમાં રાજસ્થાનની કઈ મહેંદીને જીઆઈ ટેગ આપવામાં આવ્યો
*✔️સોજત મહેંદી*

ભારતીય સેનાની પશ્ચિમી કમાનના નવા કમાન્ડર તરીકે કોની નિયુક્તિ કરવામાં આવી
*✔️કે.ખંડુરી*

ભારતે કયા દેશ સાથે હાઇડ્રોજન તથા જૈવ ઈંધણ પર કામ કરવા માટે ટાસ્ક ફોર્સની રચના કરી
*✔️અમેરિકા*

કયા રાજ્યની સરકાર ઉપરાષ્ટ્રપતિ એમ.વેકૈંયાનાયડુને સર્વોચ્ચ નાગરિક પુરસ્કારથી સન્માનિત કરશે
*✔️આસામ*

કયા રાજ્યની સરકારે બાળકો માટે ડિજિટલ નશામુક્તિ કેન્દ્ર શરૂ કરવાની ઘોષણા કરી
*✔️કેરળ*

કુલપ્રીત યાદવનું નવું પુસ્તક પ્રકાશિત થયું છે જેનું શીર્ષક શું છે
*✔️ધ બેટલ ઓફ રેજાંગ લો*

દુનિયાનું સૌથી મોટું ઈવી ચાર્જિંગ સ્ટેશન ક્યાં શરૂ કરવામાં આવ્યું
*✔️હિમાચલ પ્રદેશ*

હાલમાં કયા રાજ્યની કાકડીને જીઆઈ ટેગ આપવામાં આવ્યું
*✔️નાગાલેન્ડ*

IIT ગાંધીનગર અને CBSE બોર્ડ સાથે મળીને એક સિરીઝ શરૂ કરવાના છે જેનું શીર્ષક શું છે
*✔️એકલવ્ય*

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આયુષમાન ભારત ડિજિટલ મિશનની શરૂઆત કરી તે અંતર્ગત દેશના દરેક નાગરિકનું હેલ્થ આઇડી કાર્ડ બનશે.આ કાર્ડ કેટલા ડિજિટમાં હશે
*✔️14 આંકડામાં*
*✔️ndhm.gov.in વેબસાઈટ પર કોઈપણ વ્યક્તિ પોતાનો PHR ID બનાવી શકશે.*

દુનિયાની સૌથી ઊંચી અને લાંબી ટનલ
*✔️ઝોઝિલા ટનલ,કાશ્મીરથી લદાખ*
*✔️લંબાઈ :- 14.5 કિમી.*
*✔️ઊંચાઈ :- 11,578 ફૂટ*

બાંગ્લાદેશના વેક્સિન વૈજ્ઞાનિક જેમને હાલમાં રેમન મેગ્સેસ એવોર્ડ જીત્યો
*✔️ડૉ.ફિરદૌસી કાદરી*

ટયુનિશિયાના પ્રથમ મહિલા વડાપ્રધાન કોણ બનશે
*✔️નજમા બાઉડેન રોમધન*

દેશમાં પહેલી બુલેટ ટ્રેન કયા બે શહેરો વચ્ચે દોડશે
*✔️2026માં સુરતથી બિલિમોરા*

ઉત્તર કોરિયાએ હાલમાં કઈ હાઈપરસોનિક મિસાઈલનું સફળ પરીક્ષણ કર્યું
*✔️ટોયાંગિરી મિસાઈલ*

મધ્યાહન ભોજન યોજનાનું નામ બદલીને શું કરવામાં આવ્યું
*✔️પીએમ પોષણ યોજના*

28 સપ્ટેમ્બરવિશ્વ રેબિઝ (હડકવા) ડે

સાનિયા મિર્ઝાએ કોની સાથે મળીને ઓસ્ટ્રાવા ઓપન મહિલા ડબલ્સ ટાઈટલ જીત્યું
*✔️ઝાંગશુઆઈ*

નાસાએ પૃથ્વી પર દેખરેખ માટે કયો ઉપગ્રહ લોન્ચ કર્યો
*✔️લેન્ડસેટ - 9*
હાલમાં અમેરિકાએ કયું હાઈપર સોનિક હથિયારનું સફળ પરીક્ષણ કર્યું
*✔️રેથીયોન*

માસ્ટર કાર્ડના વૈશ્વિક રાજદૂત તરીકે કોની નિયુક્તિ કરવામાં આવી
*✔️મેગ્નસ કાર્લ્સ*

કયા દેશે તેના નાગરિકોને ભારતની કોવિશિલ્ડ રસી આપવાનું શરૂ કર્યું
*✔️ઈટલી*

હાલમાં ઇન્ટરનેશનલ શૂટિંગ સ્પોર્ટ્સ ફેડરેશન (ISSF) ચેમ્પિયનશિપ ક્યાં યોજાઈ હતી
*✔️પેરુ*

હાલમાં અરવિંદ કેજરીવાલે એક મોબાઈલ એપ્લિકેશન લોન્ચ કરી છે.એનું નામ શું છે
*✔️દેખો મેરી દિલ્લી*

વણકર ડિઝાઇન અને સેવા સંસ્થાન કેન્દ્રની સ્થાપના ક્યાં કરવામાં આવી
*✔️કુલ્લુ*

ભારતીય નૌસેનાએ કયા દેશની રોયલ નેવી સાથે સમજૂતી કરી
*✔️ઓમાન*

સૌથી ઝડપથી સોલો સાઈકલિંગ ગિનેસ વર્લ્ડ રેકોર્ડ કોણે બનાવ્યો
*✔️શ્રીપદ શ્રીરામ*

સંપૂર્ણપણે સૌર ઊર્જા વડે સંચાલિત સૌથી પહેલું રેલવે સ્ટેશન કયું બન્યું
*✔️ચેન્નઈ સેન્ટ્રલ*

ટી20 ફોર્મેટમાં 10 હજાર રન બનાવનાર પહેલો ભારતીય બેટ્સમેન કોણ બન્યો
*✔️વિરાટ કોહલી*

રશિયન ગ્રાન્ડ પ્રિક્સ - 2021 વિજેતા કોણ બન્યો
*✔️અમેરિકન એફ-1 રેસર લુઈસ હેમિલ્ટન*

ભારત UAEનું કયા ક્રમનું સૌથી મોટું ટ્રેડિંગ પાર્ટનર બની ગયું છે
*✔️બીજા*

હાલમાં મોઇન અલીએ ટેસ્ટ ક્રિકેટમાંથી સન્યાસની ઘોષણા કરી છે. તે કઈ ટીમ (દેશ) તરફથી રમે છે
*✔️ઈંગ્લેન્ડ*

કેન્દ્રીય માહિતી અને પ્રસારણ પ્રધાન અનુરાગ ઠાકુરે લદાખમાં દૂરદર્શન અને આકાશવાણી ટ્રાન્સમીટર સંચાલનની શરૂઆત કરી.

નેપાળે 12 દેશમાંથી પોતાના રાજદૂત પાછા બોલાવ્યા.

સંપર્કરહિત રૂપે કાર્ડ ક્રેડિટ કાર્ડ લોન્ચ કરવા માટે BPCL એ SBI સાથે ભાગીદારી કરી.

ચીન થોડા સમયમાં થોરિયમ આધારિત ન્યુક્લિયર પ્લાન્ટ શરૂ કરશે.

ધોવાઈ ગયેલા રસ્તા માટે સરકારે વોટ્સએપ નંબર 997840369 જાહેર કર્યો.

જ્યોર્જીયા સાથે ગુજરાત ટ્રાન્સપોર્ટ, પોર્ટ અને ફાર્મા સેક્ટરમાં ભાગીદારી કરશે.

ગુજરાત દરિયાકાંઠે 'શાહીન' વાવાઝોડાનું સંકટ

💥રણધીર💥