સામાન્ય જ્ઞાન
1.47K subscribers
243 photos
1 video
7 files
593 links
સામાન્ય જ્ઞાન
Download Telegram
*~🔥NEWSPAPER CURRENT🔥~*

*🗞દિવ્યભાસ્કર, ગુજરાત સમાચાર અને સંદેશમાંથી🗞*

*~Date:-16 એપ્રિલથી 22 એપ્રિલ, 2020~*

*●દુબઈની એમીરેટ્સ એરલાઈન્સ વિમાનમાં સવાર થયા પહેલા પ્રવાસીઓને કોવિડ-19 માટે રેપીડ ટેસ્ટ કરાવનારી દુનિયાની પહેલી એરલાઈન્સ બની.*

*●કોરોના વાઈરસના કેર વચ્ચે દક્ષિણ કોરિયામાં સંસદીય ચૂંટણી યોજાઈ, 62.2% વોટિંગ થયું.*

*●ભારતનું સૌપ્રથમ N99 માસ્કનું કાપડ બનાવવામાં અમદાવાદ ખાતે આવેલી અટીરા સફળ*

*●કેન્દ્રએ કૃષિ ઉત્પાદનોના પરિવહનમાં સરળતા માટે કિસાન રથ મોબાઈલ એપ લોન્ચ કરી.*

*●નાસાની જેસિકા મીર, એન્ડ્રુ મોર્ગન અને રશિયન એજન્સી રોસ કોસમોસના ઓલેગ સ્ક્રીપોચકા 200 દિવસ પછી અવકાશમાંથી પાછા ફર્યા.*

*●18 એપ્રિલવર્લ્ડ હેરિટેજ ડે*

*●RBI એ રિવર્સ રેપોરેટ 0.25% ઘટાડી 3.75% કર્યો.*

*●જાપાન દેશના દરેક નાગરિકને 1 લાખ યેન આપશે.*

*●ઈંગ્લેન્ડના 1966ના ફુટબોલ વર્લ્ડકપ વિજેતા ટીમના સભ્ય નોર્મન હંટરનું નિધન*

*●RBI ૱20નો સિક્કો બહાર પાડશે.*
*વજન:- 8.54 ગ્રામ, 12 ખૂણા હશે, સિક્કાનો બહારનો વ્યાસ 27 મિમી હશે, સિક્કાના મુખ્ય ભાગમાં કૃષિ પ્રધાન દેશ બતાવવા અનાજ દર્શાવવામાં આવ્યું છે.*

*●કેન્દ્રીય સંસ્કૃતિ મંત્રાલય દ્વારા વિશ્વ વારસા દિને નેશનલ લિસ્ટ ઓફ ધ ઇન્ટેલિજન્સ કલ્ચરલ હેરિટેજ ઓફ ધ ઇન્ટેલિજન્સ 101 ની યાદી જાહેર કરાઈ. આ યાદીમાં ગુજરાતમાંથી પાટણનું પટોળુ, સંખેડાનું લાકડાનું કામ તેમજ રાઠવા ઘેરનો સમાવેશ કરાયો.*

*●ગોવા પહેલું કોરોનામુક્ત રાજ્ય બન્યું.*

*●જગવિખ્યાત કાર્ટૂન સિરીઝ ટોમ એન્ડ જેરીના ડિરેક્ટર જિન ડાઈચનું નિધન. 'મુનરો' ફિલ્મ માટે ઓસ્કર મળ્યો હતો.*

*●BMW ગ્રુપ ઇન્ડિયાના CEO રુદ્ર તેજસિંહનું નિધન*

*●ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી આદિત્યનાથના પિતા આનંદ બિષ્ટનું નિધન*

*●22 એપ્રિલઅર્થ ડે, શરૂઆત કરનારડેનિસ હેસ, 22 એપ્રિલ, 1970 પ્રથમ અર્થ ડે નું આયોજન કર્યું હતું.*

*●ઓલ ઇન્ડિયા ફુટબોલ ફેડરેશને આઈ લીગની હાલની સિઝનની બાકી રહેલી મેચો કોરોના વાઈરસના કારણે રદ કરી, મોહન બાગાન ટીમને ચેમ્પિયન જાહેર કરી.*

*●ઉત્તર કોરિયાના શાસક કિમ જોંગ કોમામાં, તેમની બહેન કિમ યો જોંગ કમાન સંભાળશે.*

*●ઈવ વિકલીના પત્રકાર ગુલશન ઈવનું કોરોનાથી નિધન*

*●23 એપ્રિલવિશ્વ પુસ્તક દિવસ*

*●ગૂગલે તાજેતરમાં તેની ફ્લેગશીપ એપ્લિકેશન ગૂગલ પે હેઠળ એક નવી સુવિધા શરૂ કરી છે, જેનું નામ 'નિયર બાય સ્પોટ' છે.આ સુવિધા વપરાશકર્તાઓને જરૂરી વસ્તુઓ વેચતા સ્થાનિક સ્ટોર્સ શોધવા અને લોકડાઉનમાં આ દુકાનો ક્યારે ખુલ્લી છે તે તપાસવામાં મદદ કરે છે.*

*●દુબઈની એર કેરિયર એમિરેટ્સે દુબઈથી રવાના થતા મુસાફરો માટે વિશ્વની પ્રથમ 10 મિનિટમાં પરીક્ષણ પરિણામ આપતા કોરોના વાઈરસ બ્લડ ટેસ્ટ શરૂ કર્યા.*

*●ગ્લોબલ રેટિંગ એજન્સી સ્ટાન્ડર્ડ એન્ડ પુઅરે તાજેતરમાં જ નાણાકીય વર્ષ 2020-21ના ભારતના વિકાસના અંદાજોની આગાહી કરી છે. જેમાં ભારતના GDP વૃદ્ધિના અંદાજને અગાઉના 3.5%ના અંદાજથી ઘટાડીને 1.8% કર્યો છે.*

*●નાણાં મંત્રાલયની સૂચના મુજબ ભારત સરકારે RBI સાથે પરામર્શ કર્યા પછી સાર્વભૌમ ગોલ્ડ બોન્ડ ઇશ્યુ કરવાનો નિર્ણય લીધો છે. બોન્ડ એપ્રિલ 2020થી સપ્ટેમ્બર 2020 સુધી છ સપ્તાહમાં આપવામાં આવશે. બોન્ડમાં વ્યક્તિ માટે લઘુત્તમ જથ્થો 1 ગ્રામ છે જ્યારે મહત્તમ જથ્થો 4 કિલો છે.*

*●તાજેતરમાં ગૃહ મંત્રાલય હેઠળ સંચાલિત સાયબર કો-ઓર્ડિનેશન સેન્ટર (સાયકોર્ડ)એ ઝૂમ એપ્લિકેશનની સુરક્ષા અંગે ચિંતા વ્યક્ત કરી છે.*

*●ડિરેકટોરેટ જનરલ ઓફ ફોરેન ટ્રેડ (DGFT)એ પેરા સીટામોલના નિર્માણ અને સૂચિત ડોઝ સંયોજનોની નિકાસ પરનો પ્રતિબંધ હટાવ્યો.*

*●તાજેતરમાં દિલ્હી સરકારે ડોર-ટુ-ડોર સરવે કરવા માટે કોવિડ-19 નિયંત્રણ ક્ષેત્રમાં 'ઓસેસ કોરોના' એપ્લિકેશન શરૂ કરી.*

*●પંજાબ સ્થિત ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી, રોપરના સંશોધનકારોએ 'વોર્ડબોટ' નામનો રોબોટ તૈયાર કર્યો છે. જે કોવિડ-19 દર્દીઓને વોર્ડમાં તબીબી સ્ટાફ વિના દવાઓ અને ખોરાક પહોંચાડી શકે છે.*

*●કેન્દ્રીય કૃષિ મંત્રાલયે તાજેતરમાં કૃષિ ચીજવસ્તુઓની મફત આંતરરાજ્ય વેચાણ વ્યવસ્થાને વધુ કાર્યક્ષમ કરવા એક કોલ સેન્ટર 'ઓલ ઇન્ડિયા એગ્રી ટ્રાન્સપોર્ટ કોલ સેન્ટર'ની સ્થાપના કરી છે.*


💥રણધીર💥
*●શોધ અને શોધક●*

●ફેસબુકમાર્ક ઝુકરબર્ગ

●વિકિપીડિયાજિમ્મી વેલ્સ

●G-mailપૌલ બુશીટ

●સ્કાઈપનિકલાસ ઝેનસ્ટ્રોમ
*◆વાવના પ્રકાર◆*

●નંદાએક બાજુથી ઉતરવા માટેના પગથિયાં

●ભદ્રાબે બાજુથી ઉતરવા માટેના પગથિયાં

●જયાત્રણ બાજુથી ઉતરવા માટેના પગથિયાં

●વિજયાચાર બાજુથી ઉતરવા માટેના પગથિયાં

💥💥
*◆રામનારાયણ વિશ્વનાથ પાઠકના ઉપનામો:-*

તેમણે સાહિત્યસર્જન કરવાની શરૂઆત *'જાત્રાળુ'* નામથી કરી.

વાર્તા લખવા માટે *'દ્વિરેફ'* નામ ધારણ કર્યું.

કવિતા લખવા માટે *'શેષ'* નામ ધારણ કર્યું.

નિબંધ લખવા માટે *'સ્વૈર વિહારી'* નામ ધારણ કર્યું.

💥R.K💥
*●ગ્રહ●*

●એવા ગ્રહો કે જે મંગળ ગ્રહની કક્ષાની અંદર આવેલા હોય તેમને ટેરેસ્ટ્રીયલ ગ્રહો કહે છે.

●જેઓ મંગળ ગ્રહની કક્ષાની બહાર આવેલા હોય તેમને જોવિયન ગ્રહો કહે છે.

●બુધ, શુક્ર, પૃથ્વી અને મંગળ ટેરેસ્ટ્રીયલ ગ્રહો છે.

●આ ગ્રહોનું બંધારણ પૃથ્વીના બંધારણ જેવું જ હોય છે.

●આ ગ્રહોને ઓછી સંખ્યામાં કુદરતી ઉપગ્રહો હોય છે અને તેઓ પાતળું વાતાવરણ ધરાવે છે.

💥💥
*🛥️ભારતીય નેવી દ્વારા થતા સૈન્ય અભ્યાસ🛥️*

●ભારત-અમેરિકાસાલ્વેક્ષ

●ભારત-યુ.કેકોંકણ

●ભારત-રશિયાઇન્દ્ર

●ભારત-ઇન્ડોનેશિયાCORPAT

●હિંદ મહાસાગરમાં થતો બહુરાષ્ટ્રીય નૌકા સૈન્ય અભ્યાસમિલન

●ભારત-જાપાન-અમેરિકામાલાબાર

●ભારત-બ્રાઝીલ-સાઉથ આફ્રિકાIBSAMAR

●ભારત-ફ્રાન્સવરૂણ

●ભારત-સિંગાપુરSIMBEX

💥💥
*📗જાહેર વહીવટ📗*

◆જાહેર વહીવટ ઉપર સૌપ્રથમ લેખ લખનાર
*વુડ્રો વિલ્સન*

◆એડમિનિસ્ટર શબ્દ બે શબ્દો 'એડ' અને મિનિસ્ટ્રેયર થી બનેલ છે. તે કઈ ભાષામાંથી લેવાયેલ છે
*લેટિન*

◆વહીવટી તંત્રનું અસ્તિત્વ ક્યારથી છે
*રાજ્યના ઉત્પત્તિકાળથી*

◆"સરકાર દ્વારા કાયદાનો અમલ કરવાની પ્રક્રિયા એ જ વહીવટ છે."- આ કથન કોનું છે
*હાર્વે વૉકર*

◆જાહેર વહીવટ એ બીજાઓ પાસે ચોક્કસ ધ્યેયની પૂર્તિ કરાવવાની પ્રક્રિયા છે.
*લ્યુથર ગુલીક*

◆"જાહેર વહીવટ એ જાહેર કાયદાનો ઝીણવટભર્યો અને વ્યવસ્થિત અમલ છે."-જાહેર વહીવટની વ્યાખ્યા આપનાર લેખક
*વુડ્રો વિલ્સન*

◆"જાહેર વહીવટ એક નૈતિક કાર્ય છે અને વહીવટકર્તા એક નૈતિક કર્મચારી છે."- આ વિધાન કોનું છે
*ટીડ આર્ડવે*

◆જાહેર વહીવટ એક સ્વતંત્ર શાસ્ત્ર છે. જેમ કે -
*અર્થશાસ્ત્ર, મનોવિજ્ઞાન, માનવ નૃવંશશાસ્ત્ર*

◆જાહેર વહીવટનું પ્રાથમિક ધ્યેય કયું છે
*પ્રજાનું કલ્યાણ કરવાનું*

◆સંકુચિત અર્થમાં જાહેર વહીવટ કોના સુધી મર્યાદિત રહે છે
*કારોબારી*

◆"અધિકૃત સત્તાઓ જાહેર કરેલી નીતિના અમલ અને પરિપૂર્ણતાના હેતુ ધરાવતા તમામ કાર્યોનો સમાવેશ જાહેર વહીવટમાં કરવામાં આવે છે."- આ વ્યાખ્યા કોણે આપી છે
*એલ.ડી.વ્હાઇટ*

◆સંચાલકીય દૃષ્ટિબિંદુનું સમર્થન કરનાર
*લ્યુથર ગ્યુલિક*

◆પ્રો.વુડ્રો વિલ્સન કયા વિષયના પ્રોફેસર હતા
*રાજ્યશાસ્ત્ર*

◆'જાહેર વહીવટના અભ્યાસની ભૂમિકા'- એ પુસ્તકના લેખક
*એલ.ડી.વ્હાઈટ*

◆'જાહેર વહીવટના તત્વો'- એ પુસ્તકના લેખક
*એફ.એમ.માર્ક્સ*

◆'કારોબારીના કાર્યો'- એ પુસ્તકના લેખક
*ચેસ્ટર બર્નાડ*

◆મીનોબ્રોક કોન્ફરન્સ કયા દેશમાં મળી હતી
*અમેરિકા*

◆ભારતમાં નવી અર્થનીતિનો પ્રારંભ થયો
*1991થી*

◆જાહેર વહીવટનો એક શાસ્ત્ર તરીકે પ્રારંભિક વિકાસ થયો
*રાજ્યશાસ્ત્રની એક શાખા તરીકે*

◆જાહેર વહીવટના સિદ્ધાંતોને 'વહીવટી કહેવતો' કહેનાર ચિંતક કોણ હતા
*હર્બર્ટ સાયમન*

◆'વહીવટી રાજ્ય : અમેરિકન જાહેર વહીવટના રાજકીય સિદ્ધાંતોનો અભ્યાસ'- એ પુસ્તકના લેખક
*ડિવાઈટ વાલ્ડો*

◆'પોસ્ડકોર્બ' દ્રષ્ટિકોણ શેની ઉપેક્ષા કરે છે
*માનવતત્વની*

◆"નવીન જાહેર વહીવટ" કોની સાથે સંકળાયેલ છે
*મીનોબ્રોક પરિષદ સાથે*

◆જાહેર વહીવટ એક કળા છે જેવું સમજાવતા કોણે કહ્યું છે કે, "કળા એ માનવની યોગ્યતાથી સંબંધિત એવું જ્ઞાન છે જેમાં સિદ્ધાંતને બદલે વ્યાવહારિક અભ્યાસ ઉપર વધુ ભાર અપાય છે."
*હરમન ફાઈનર, પ્રો.મોરિસ અને પ્રોકોહન*

◆જાહેર વહીવટ પર્યાવરણથી પ્રભાવિત છે એમ કોણે કહ્યું
*ફ્રેડરીક રિગ્સ*

◆સામાન્ય અને ઔદ્યોગિક સંચાલનના રચયિતા કોણ છે
*હેન્રી ફેયોલ*

◆પ્રો.જોસેફ સ્ટેમ્પે જાહેર અને ખાનગી વહીવટ વચ્ચે કેટલી અસમાનતાઓ બતાવી છે
*ચાર*

◆જાહેર વહીવટ આધુનિક શાસનવ્યવસ્થાનું કેન્દ્રબિંદુ છે.એમ કોણે કહ્યું
*એલ.ડી.વ્હાઈટ*

◆'જાહેર વહીવટ ન હોય તો સરકાર એ માત્ર ચર્ચા કરવાની ક્લબ બની જાય' એમ કોણે કહ્યું
*પોલ એપલીબી*

◆જાહેર વહીવટના સિદ્ધાંતોનો અભ્યાસ સૌથી પહેલા કયા દેશમાં શરૂ થયો
*અમેરિકા*

◆ભારતમાં કયા વિશ્વવિદ્યાલયમાં જાહેર વહીવટનું અધ્યયનકાર્ય પ્રથમ શરૂ થયું
*લખનઉ વિશ્વ વિદ્યાલય*

◆ગુજરાતમાં કયા વિશ્વ વિદ્યાલયમાં જાહેર વહીવટનું અધ્યાપન કાર્ય પ્રથમ શરૂ થયું
*દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી*

◆વૈજ્ઞાનિક સંચાલનના પિતા તરીકે કોણ ઓળખાય છે
*ફ્રેડરીક વિન્સલો ટેઈલર*

◆જાહેર વહીવટ ખાસ કરીને કઈ બાબતમાં ખાનગી વહીવટથી જુદો પડે છે
*લાલ પટ્ટીવાદ*

◆જાહેર વહીવટ ખાનગી વહીવટથી કઈ બાબતમાં જુદો પડે છે
*ઈજરાશાહી*

◆જાહેર વહીવટ ઉપર પહેલો નિબંધ ક્યારે લખાયો
*1887*

◆'વહીવટી વિજ્ઞાન ઉપર લેખ' એ નામનું પુસ્તક લખનાર લેખક કોણ હતા
*લ્યુથર ગુલીક અને ઉરવીક*


💥રણધીર💥
*📝આમુખ📝*

*●આમુખમાં થયેલા સુધારાઓ*
➡️આમુખમાં માત્ર એક જ વાર સુધારો થયો છે.
➡️42મા બંધારણીય સુધારા-1976 દ્વારા આમુખમાં આ ત્રણ શબ્દો ઉમેરાયા:
*1.સમાજવાદી 2.બિન-સાંપ્રદાયિક 3.અખંડિતતા*

*●આમુખ વિશે આટલું જાણો*
➡️આમુખનો ઉદ્દેશ પ્રસ્તાવ રજૂ કરનાર :- *પંડિત જવાહરલાલ નહેરુ*

➡️ઉદ્દેશ પ્રસ્તાવની રજુઆત :- *તા.13-12-1946*

➡️બંધારણ સભામાં ઉદ્દેશ પ્રસ્તાવનો સ્વીકાર :- *તા.22-01-1947*

➡️બંધારણના આમુખનું પ્રારૂપ તૈયાર કરનાર :- *સર બી.એન.રાવ*

➡️બંધારણમાં આમુખ તરીકે અધિનિયમિત થયું :- *તા.22-01-1950*

➡️આમુખનો અગત્યનો સ્ત્રોત :- *અમેરિકા*

➡️આમુખની મુખ્ય ભાષાનો સ્ત્રોત :- *ઓસ્ટ્રેલિયા*

➡️આમુખમાં સર્વ પ્રથમ સુધારો :- *ઇ.સ.1976*

➡️ભારતીય બંધારણના આમુખની ડિઝાઇન મધ્યપ્રદેશના જબલપુરના પ્રખ્યાત ચિત્રકાર *બેઓટર રામમનોહર સિંહા* દ્વારા તૈયાર થઈ હતી.

*●આમુખ અંગે વ્યક્તિઓએ આપેલ વિવિધ મંતવ્યો:-*

➡️"આમુખ એ બંધારણનું હદય છે." *ઠાકુરદાસ ભાર્ગવ*

➡️"આમુખ રાજકીય કુંડળી છે." *કનૈયાલાલ મુનશી*

➡️"આમુખ એ બંધારણનો ઓળખપત્ર અને પરિચયપત્ર છે." *એન.એ.પાલકીવાલા*

➡️"બંધારણનું આમુખ લાંબા સમયથી જે વિચાર્યું હતું, અને જેના સ્વપ્ન જોયા તેને અભિવ્યક્ત કરે છે." *ક્રિષ્નાસ્વામી ઐયર*

➡️"બંધારણના આમુખને અમેરિકાની આઝાદીની ઘોષણા સાથે સરખાવ્યું અને બંધારણના આત્મા તરીકે ઓળખાવ્યું." *એમ.હિદાયતુલ્લા*

💥R.K💥
*📕વહીવટના સિદ્ધાંતો અને વાદો📕*

◆વૈજ્ઞાનિક સંચાલનનો પાયો પ્રથમ કયા દેશમાં નંખાયો
*અમેરિકા*

◆'વૈજ્ઞાનિક સંચાલનનું તત્વજ્ઞાન' નામનો નિબંધ રજૂ કરનાર કોણ હતા
*હેન્રી ટોવેન*

◆'શ્રમિકોની કામ કરવાની ગતિ અને સમય'ને લગતા અભ્યાસો પ્રથમવાર કોણે કર્યા હતા અને કાર્યાત્મક ફોરમેનશિપની વાત કોણે કરી હતી
*ફ્રેડરિક વિન્સલો ટેઈલર*

◆'ટેઈલરનો વૈજ્ઞાનિક સંચાલનવાદ કાર્યના યાંત્રિક પાસા ઉપર ભાર મૂકે છે' એમ કોણે કહ્યું
*રોબર્ટ હોક્સલી*

◆ફ્રેડરિક ટેઈલરે પોતાનું સંપૂર્ણ ધ્યાન વૈજ્ઞાનિક સંચાલનમાં ક્યારે કેન્દ્રિત કર્યું
*1886*

◆વૈજ્ઞાનિક સંચાલન એ એક માનસિક ક્રાંતિ છે એમ કોણે કહ્યું
*ફ્રેડરિક વિન્સલો ટેઈલર*

◆કામના શ્રેષ્ઠપણા ઉપર ભાર આપનાર સૌપ્રથમ અભિગમ
*વૈજ્ઞાનિક સંચાલન*

◆નોકરશાહી માટે અંગ્રેજીમાં વપરાતો શબ્દ Bureaucracy કઈ ભાષામાંથી આવ્યો
*ફ્રેન્ચ*

◆'નોકરશાહી' શબ્દનો સૌપ્રથમ ઉપયોગ કોણે કર્યો
*ગોર્ને*

◆'નોકરશાહી એ નિમાયેલ કર્મચારીઓનું વહીવટી માળખું છે.' એમ કોણે કહ્યું
*એફ.એમ.માર્ક્સ*

◆વેબરનું 'નોકરશાહીનું મોડેલ'
*આર્થિક સ્વરૂપનું હતું*

◆શાસ્ત્રીય સિદ્ધાંત કોને વધુ મહત્વ આપે છે
*સંગઠનના માળખાને*

◆સંગઠનના ક્ષેત્રોમાં જૂનો અભિગમ કયો ગણાય છે
*શાસ્ત્રીય*

◆શાસ્ત્રીય વિચારધારાના મુખ્ય સમર્થક કોણ છે
*લ્યુથર ગુલીક*

◆શાસ્ત્રીય અભિગમનો કેન્દ્રવર્તી મુદ્દો
*શ્રમવિભાજન*

◆'વહીવટી વિજ્ઞાનના પેપર્સ' પુસ્તકના લેખકો
*ગુલીક અને ઉર્વીક*

◆'સામાન્ય અને ઔદ્યોગિક સંચાલન' પુસ્તકના લેખક
*સાયમન*

◆"કોઈપણ કાર્ય માટે કર્મચારીને એક જ સુપરવાઈઝર પાસેથી હુકમ મળવો જોઈએ."એમ કોણે કહ્યું
*ફેડરિક વિન્સલો ટેઈલર*

◆'ઓન વર્ડ ઇન્ડસ્ટ્રી' પુસ્તકના લેખક
*જેમ્સ ડી.મૂની અને એલન સી.રેલે*

◆'સર્જનાત્મક અનુભવો' પુસ્તકના લેખક અને 1941માં તેમણે 'ગત્યાત્મક વહીવટી તંત્ર' પુસ્તક લખનાર
*મેરીપાર્કર ફોલેટ*

◆'સંગઠનો' નામનું પુસ્તક કોણે લખ્યું
*હર્બર્ટ સાયમન*

◆'સંચાલન અને કામદારો' પુસ્તકના લેખક
*રોથેલીસ બર્ગર અને ડિકન*

◆'વર્તનવાદી અભિગમ' પુસ્તકના લેખક
*હર્બર્ટ સાયમન*


💥રણધીર💥
*◆ગરવી ગુજરાતના કેટલાંક તળપદા શબ્દો◆*


●વેંઢારવુંઉપાડવું
●અડવાણાઉઘાડા
●ઉભયબંને પક્ષ
●અક્ષતચોખા
●ચોવટપારકી પંચાત
●કપાણમુશ્કેલી
●ચમરબંધીમોટો માણસ
●ઓશલો કુટવોછાતી કૂટવી
●કપાળે કૂવોવાતવાતમાં રડવું
●ગામડરે જવુંમૃત્યુ પામવું
●વરોપ્રસંગ
●રોંઢોબપોરનું ભોજન
●ઓળીયોલીંપણ
●થડ બાંધવુંવાતની શરૂઆત કરવી
●અંજળ પાણીલેણ-દેણ
●તરભાણુંપૂજા વિધિનું એક પાત્ર
●સોખમણસંકોચ
●મથરાવટીઆબરૂ
●ગાતડીપછેડીની ફાંટ
●લાળીશિયાળનો અવાજ
●દોકડોસિક્કો
●ઝાંઝવાખોટાં પાણી
●સાતાશાંતિ
●મલાજોમર્યાદા
●દંદુડીજીણી પાણીની ધાર
●છકેલોબહેકી ગયેલો
●ઝાડી નાખવુંઠપકો દેવો
●ફાસલોઅંતર
●ફાંસલોશિકાર માટેની જાળ
●ઈમલોતૂટેલા મકાનનો કાટમાળ
●અગન પછેડીબળીને મૃત્યુ પામવું
● દેકારોઘોંઘાટ, મોટો અવાજ
●ઘોંટાવુંસુઈ જવું
●ઈતબારભરોસો
●વાજ આવી જવુંત્રાસી જવું
●થોથાપુસ્તકો (જૂના)
●વીશીભોજનાલય
●ચિતારોચિત્રકાર
●બૂમરેંગએક હથિયાર
●ભોંઠપઝંખવાણા, શરમિંદા

💥રણધીર💥
*◆કેટલાક રૂઢિપ્રયોગો◆*


●આંતરડી કકળવીદુઃખ થવું, વેદના થવી

●આંબા-આંબલી બતાવવાખોટું પ્રલોભન આપવું

●હૈયું પીગળી જવુંદયા આવવી

●સમદરપેટ રાખવુંઉદારતા દાખવવી

●ટાંટિયા ઢીલા પડી જવાબેચેન થઈ જવું

●બલૌયા પહેરવાનામર્દાનગી બતાવવી, કાયરતા દાખવવી

●બારા હાથનું ચીભડું અને તેર હાથનું બીઅશક્ય વસ્તુ

●સવા મણ તેલ છતાં અંધારુંસાધનોની અછત કે ગેરવ્યવસ્થા

●તરણાને તોલે કરવુંગણતરીમાં ન લેવું

●સે પુરવીમુશ્કેલીમાં મદદગાર થવું

●તમાશાને તેડું ન હોયબીજાનું દુઃખ જોઈ આનંદ થવો

●છકી ગયેલોબહેકી ગયેલો

💥રણધીર💥
*●ગુજરાતમાં પાંચવાર રાષ્ટ્રપતિ શાસન અને તે સમયના રાજ્યપાલ યાદ રાખવાની શોર્ટ ટ્રીક●*

*✂️શ્રીનારાયણ વિશ્વના વિશ્વનાથને શારદાના કૃષ્ણ✂️*

*1.શ્રીનારાયણ* શ્રી ડૉ.શ્રીમન્નારાયણ

*2.વિશ્વના* શ્રી કે.કે.વિશ્વનાથન

*3.વિશ્વનાથ* શ્રી કે.કે.વિશ્વનાથન

*4.શારદા* શ્રીમતી શારદા મુખરજી

*5.કૃષ્ણ*શ્રી કૃષ્ણપાલ સિંહ

💥💥
*~🔥CURRENT🔥~*

*~🗞દિવ્યભાસ્કર, ગુજરાત સમાચાર અને સંદેશ ન્યૂઝપેપરમાંથી🗞~*

*~Date:-23 એપ્રિલથી 30 એપ્રિલ, 2020~*

*●રિલાયન્સ જિયો અને ફેસબુક વચ્ચે ડીલ થઈ, ફેસબુકે જિયો પ્લેટફોર્મમાં 5.7 બિલિયન ડોલર (આશરે 43,574 કરોડ રૂપિયા)નું રોકાણ કરી 9.99% ભાગીદારી ખરીદવાની જાહેરાત કરી.*

*●ડોક્ટર,નર્સો પર હુમલો બિનજામીનપાત્ર ગુનો, 7 વર્ષની જેલ અને 5 લાખ રૂપિયા દંડની જોગવાઈ*

*●કોરોના સામેની લડાઈમાં ગુજરાતમાં પ્રથમવાર અમદાવાદ જિલ્લામાં કોવિડ-19 મોબાઈલ ટેસ્ટિંગ વાન શરૂ કરાઇ.*

*●વિખ્યાત રંગકર્મી ઉષા ગાંગુલીનું નિધન*
*ઉત્તરપ્રદેશના કાનપુરના નરવા ગામના રહેવાસી*
*40 વર્ષથી રંગમંચ સાથે કોલકાતામાં સક્રિય હતા*
*1976માં તેમણે રંગકર્મી થિયેટર ગ્રુપની સ્થાપના કરી હતી.*

*●મુકેશ અંબાણી એશિયના સૌથી અમીર વ્યક્તિ બન્યા. જેક મા ને પછાડ્યા, ફેસબુક ડીલથી અંબાણીની સંપત્તિ 55 હજાર કરોડથી વધી 3.73 લાખ કરોડ થઈ.*

*●પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના હેઠળ રાજ્યના 68.80 લાખ ગરીબ પરિવારોને 3.40 કરોડ લોકોને ઘઉં અને ચોખાનું વિતરણ*

*●ઈડરના દાવડ ગામમાં જૈન તીર્થંકરોની 800 વર્ષ જૂની 40 થી વધુ મૂર્તિ મળી*

*●ઝારખંડના પૂર્વ પ્રધાન એનોસ એકકાને મની લોન્ડરિંગ કેસમાં 7 વર્ષની જેલ*

*●ફિચ રેટિંગ્સે ચાલુ નાણાકીય વર્ષ 2020-21માં ભારતના આર્થિક વૃદ્ધિદરનો અંદાજ 0.8% કર્યો.*

*●જિયો-ફેસબુક ડીલને 'પ્રોજેક્ટ રેડવુડ' નામ અપાયું.કેલિફોર્નિયામાં રેડવુડના વૃક્ષ વધુ હોવાથી*

*●24 એપ્રિલપંચાયતી રાજ દિવસ*

*●વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઈ-ગ્રામ સ્વરાજ પોર્ટલ, મોબાઈલ એપ અને સ્વામિત્વ યોજનાનો શુભારંભ કરાવ્યો.*
*ઈ-ગ્રામ સ્વરાજ પોર્ટલ દ્વારા ગ્રામ પંચાયતોની સમસ્યા અને તેને લગતી માહિતી , ફંડ તેમજ સરકારી માહિતી એક જ મંચ પરથી મળી રહેશે.*
*સ્વામિત્વ યોજના : ગામોમાં સંપત્તિના વિવાદોના ઉકેલ માટે*
*આ યોજનાઓની શરૂઆત 6 રાજ્યોમાં કરવામાં આવી : ઉત્તરપ્રદેશ, મહારાષ્ટ્ર, કર્ણાટક, હરિયાણા, મધ્યપ્રદેશ, ઉત્તરાખંડ*

*●રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદના સચિવ સંજય કોઠારીએ ચીફ વિજિલન્સ કમિશનર પદ (CVC)ના શપથ લીધા*

*●અમેરિકાનું બોલિનસ તમામ રહેવાસીઓનો કોરોના અને એન્ટીબોડી ટેસ્ટ કરનાર વિશ્વનું પ્રથમ ગામ બન્યું.*

*●સાઉદી અરબમાં કોરડા ફટકારવાની સજા નાબૂદ કરવામાં આવી.*

*●અરવિંદ કુમાર શર્માને MSMEના મંત્રાલયના સચિવ તરીકે નિમણૂક*

*●કોંગ્રેસના નેતા બદરુદ્દીન શેખનું કોરોનાના લીધે અવસાન*

*●દેશમાં તબલીગી જમાતના લોકોનો પ્રથમ કોરોના પોઝિટિવ કેસ તેલંગણાના કરીમનગર જિલ્લામાં નોંધાયો હતો.*

*●બાયોકોન લિમિટેડના એક્ઝિક્યુટિવ ચેરમેન કિરણ મઝુમદાર શો મેડિસિન મેકર પાવર લિસ્ટ 2020ના ટોપ20 પ્રેરણાસ્પદ લીડરની યાદીમાં સામેલ થયા.*

*●સ્ટોકહોમ ઇન્ટરનેશનલ પીસ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટનો અહેવાલ : 2019માં દુનિયાના સંરક્ષણ ખર્ચ ૱1.46 લાખ અબજ, ભારતનો પ્રથમવાર ટોપ 3 દેશોમાં સમાવેશ, ભારત 71.1 અબજ ડોલર સાથે ત્રીજા ક્રમે*
*અમેરિકા પ્રથમ અને ચીન બીજા ક્રમે*

*●યુ-ટ્યુબ પર પ્રથમ વીડિયો 18 સેકંડનો મી એટ ધ ઝુ 23 એપ્રિલ, 2005ના રોજ પોસ્ટ કરાયો હતો.*

*●ભારતની પ્રથમ મહિલા એન્જીનીયર લલીથા*

*●કેન્દ્રીય સંરક્ષણ પ્રધાન રાજનાથસિંહે 23 એપ્રિલ, 2020ના કોરોના પરિક્ષણને વેગ આપવા માટે રચાયેલી 2 હજાર પરિક્ષણની ક્ષમતાવાળી મોબાઈલ લેબનું ઉદ્દઘાટન કર્યું.તેનું નામ 'મોબાઈલ વાયરોલોજી રિસર્ચ એન્ડ ડાયગ્નોસ્ટીક્સ' છે.*

*●21 એપ્રિલ, 2020ના રોજ ગોવા દેશનું પહેલું રાજ્ય બન્યું જે કોવિડ-19 થી મુક્ત થયું, પછી મણિપુર કોવિડ-19 મુક્ત બીજું રાજ્ય છે.*

*●કેન્દ્રીય કૃષિમંત્રી નરેન્દ્રસિંહ તોમરે કૃષિ ઉત્પાદનોના પરિવહનને સરળ બનાવવા કિસાનરથ મોબાઈલ એપ્લિકેશન શરૂ કરી. ખેડૂત અને વેપારીઓ એપ દ્વારા સરળતાથી પાક ખરીદી અને વેચાણ કરી શકશે.*

*●કોરોના વાઈરસનો ચેપ અટકાવવા સેન્ટ્રલ ઇન્ડસ્ટ્રીયલ સિક્યોરિટી ફોર્સ દ્વારા E-Office નામની એપ્લિકેશન શરૂ કરવામાં આવી.*

*●મિઝોરમે 'mCOVID' નામની મોબાઈલ એપ્લિકેશન લોન્ચ કરી છે, જે ટ્રક ડ્રાઈવરોને અન્ય રાજ્યોથી રાજ્યમાં આવશ્યક માલનું સરળતાથી પરિવહન કરવામાં સક્ષમ બનાવે છે.*

*●22 એપ્રિલ, 2020ના રોજ કેન્દ્રીય માનવ સંશાધન મંત્રાલયે DIKSHA પ્લેટફોર્મ પર વિદ્યાદાન 2.0 શરૂ કર્યું. તેનો મુખ્ય ઉદ્દેશ ઇ-લર્નિંગ સામગ્રીનું યોગદાન આપવું.*

*●કર્ણાટક સરકારે કોવિડ-19 સામે લડવા માટે 'અપ્તામિત્ર' મોબાઈલ એપ્લિકેશન અને હેલ્પલાઇન શરૂ કરી.*

*●કોરોના રોગચાળા સમયે તબીબી સ્ટાફ ઉપર થતા હિંસક હુમલા સામે હવે આકરા પગલાં લેવાશે, હિંસક ઘટનાઓ માટે 3 મહિનાથી 7 વર્ષ સુધીની કેદ અને 50,000 થી 5 લાખ રૂપિયા દંડની જોગવાઈ.*

*●21 એપ્રિલ, 2020ના રોજ ગુજરાત સરકારે લોકડાઉન વચ્ચે સુજલામ સુફલામ જળસંચય સભિયાનના ત્રીજા તબક્કાની શરૂઆત કરી.*

*●પૂણે મહાનગર પાલિકાએ 'સાઈએમ' મોબાઈલ એપ્લિકેશન શરૂ કરી. આ એપ્લિકેશન ક્વોરેન્ટાઇન લોકોની દેખરેખ માટે બનાવવામાં આવી છે.*

*●ઝારખંડના મુખ્યપ્રધાન હેમંત
સોરેને 'ઝારખંડ બજાર' નામે એક મોબાઈલ એપ્લિકેશન શરૂ કરી છે, જેનો હેતુ લોકડાઉન વચ્ચે રાજ્યના લોકોને જરૂરી ચીજવસ્તુઓ પહોંચાડવા અને કોવિડ-19 પ્રસારને નિયંત્રિત કરવાનો છે. ઝારખંડ સરકારે કામદારોને 1000 અને 2000 રૂપિયાની આર્થિક સહાય આપવા ઝારખંડ સહાયતા એપ શરૂ કરી હતી.*

*●ટી.એસ.તિરુમૂર્તિની નિમણૂક સંયુક્ત રાષ્ટ્રમાં ભારતના નવા સ્થાયી પ્રતિનિધિ તરીકે કરવામાં આવી.*

*●અભિનેતા ઈરફાન ખાનનું ન્યુરોએન્ડોક્રાઇન કેન્સરથી નિધન*
*પૂરું નામ:-સાહબજાદા ઈરફાન અલી ખાન*
*ગુજરાતી લેખક ચંદ્રકાન્ત બક્ષીની લોકપ્રિય વાર્તા એક સાંજની મુલાકાત પરથી હિન્દીમાં એક શામ કી મુલાકાત નામે સિરિયલમાં અભિનય કર્યો હતો.*
*ઈરફાન ખાનને મળેલ એવોર્ડ:-👇🏻*
*2011માં પદ્મશ્રી*
*2013માં નેશનલ ફિલ્મ એવોર્ડ ફિલ્મ પાનસિંહ તોમર માટે*
*2018માં આઈફા એવોર્ડ ફોર બેસ્ટ એક્ટર ફિલ્મ હિન્દી મીડીયમ માટે અને લાઈફ ઇન અ મેટ્રો (2008)માટે*
*5 વખત ફિલ્મ ફેર એવોર્ડ*
*2014માં એશિયન ફિલ્મ એવોર્ડ ફિલ્મ લંચ બોક્સ માટે*
*2017માં દુબઈ ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ લાઈફટાઈમ એચિવમેન્ટ એવોર્ડ*


💥રણધીર💥
*: વિરુધાર્થી શબ્દો :*

¶અલ્પોક્તિ × અત્યુક્તિ

¶ઉગ્ર × સાલસ

¶ઉલાળ × ધરાળ

¶કૌતુકપ્રિય × સૌષ્ઠવપ્રિય

¶ખુશકી × તરી

¶વિનીત × ઉદ્ધત

¶હાણ × વૃદ્ધિ

¶સકકર્મી × અકકર્મી

¶સુદિ × વદિ

¶દેવાતન × રંડાપો

¶સુસાધ્ય × દુઃસાધ્ય

¶પોકળ × નક્કર

¶અંતરંગ × બહિરંગ

¶તંગી × છત

💥💥
*~🔥CURRENT🔥~*

*~🗞દિવ્યભાસ્કર, ગુજરાત સમાચાર અને સંદેશ ન્યૂઝપેપરમાંથી🗞~*

*~Date:-01/05/2020 થી 06/05/2020~*

*●1 મેગુજરાત રાજ્યનો 60મો સ્થાપના દિવસ*

*●1 મેમજૂર દિન*

*●સાહિત્યકાર કુન્દનિકા કાપડિયાનું નિધન*
*જન્મ:-11 જાન્યુઆરી, 1927 લીંબડી*
*પતિ:-મકરંદ દવે*
*પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ ગોધરામાં લીધું*
*1948માં ભાવનગરથી રાજકારણ અને ઇતિહાસ વિષયો સાથે બી.એ. કર્યું*
*1955 થી 1957 સુધી 'યાત્રિક' ને 1962 થી 1980 સુધી 'નવનીત'ના સંપાદક તરીકે સેવા આપી.*
*તેમના અંગત મિત્રો તેમને 'કુંદન' અને નંદીગ્રામ સાહિત્ય જગતમાં 'ઈશામા' તરીકે ઓળખાતા*
*એમની પ્રથમ રચના 'પ્રેમના આંસુ' વાર્તા છે.*
*1985માં સાહિત્ય અકાદમી, દિલ્હીનો પુરસ્કાર તેમને તેમની નવલકથા 'સાત પગલાં આકાશમાં' માટે મળ્યો હતો.*

*●અભિનેતા ઋષિ કપૂરનું નિધન*
*જન્મ:-4 સપ્ટેમ્બર, 1952, નિધન:-30 એપ્રિલ, 2020*
*ઋષિ કપૂરની આત્મકથા 'ખુલ્લમ ખુલ્લા'*

*●ભારતીય ફૂટબોલ ટીમના કેપ્ટન ચુની ગોસ્વામીનું નિધન*

*●અમદાવાદના નાયબ મ્યુનિ.કમિશનર તરીકે જે.એસ.પ્રજાપતિની નિમણૂક*

*●3 મેવિશ્વ હાસ્ય દિવસ*

*●મહારાષ્ટ્ર રાજ્ય લોકોને મફત અને કેશલેસ વીમા કવર આપનાર પહેલું રાજ્ય બનશે.*

*●અખિલ ભારતીય વેપારી સંઘ નેશનલ ઈ-કોમર્સ માર્કેટ પ્લેસ તરીકે દેશભરમાં 'ભારતમાર્કેટ' લોન્ચ કરશે.*

*●આઈસલેન્ડના પાવરલિફ્ટર હેફથોર જોર્નસને 501 કિલોગ્રામ વજન ઊંચકી વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો.*

*●લોકપાલ સભ્ય ન્યાયમૂર્તિ અજય ત્રિપાઠીનું કોરોનાથી મૃત્યુ.*

*●ચંબલ (મધ્યપ્રદેશ)ના કુખ્યાત ડાકુ મોહરસિંહનું નિધન*
*જયપ્રકાશ નારાયણ સામે આત્મસમર્પણ કર્યું હતું.*

*●કાશ્મીરમાં ઉત્તમ કામગીરી માટે ત્રણ ભારતીય પત્રકાર જમ્મુ કાશ્મીરના કંવલ આનંદ, મુખ્તાર ખાન અને દાર યાસીનને પુલિત્ઝર એવોર્ડ*

*●વિદેશમાં ફસાયેલા ભારતીયોને પાછા લાવવા ભારતીય નૈસેનાએ આ કામગીરીને ઓપરેશન 'સમુદ્ર સેતુ' નામ આપ્યું.*

*●બાયો-કોનના સ્થાપક અને અધ્યક્ષ કિરણ મઝુમદાર શોને તાજેતરમાં 'મેડિસિન મેકર પાવર લિસ્ટ 2020'માં સામેલ કરવામાં આવ્યા.*

*●એશિયન વિકાસ બેંકે ભારત માટે 1.5 અબજ ડોલરના કોવિડ-19 પેકેજની જાહેરાત કરી.*

*●અમેરિકાએ PAHAL (Partnership for affordable health care access and longevity) પરિયોજના અંતર્ગત ભારતને 8.9 મિલિયન ડોલરની સહાયતા કરવાની જાહેરાત કરી.*

*●1 મે,2020ના રોજ વૈજ્ઞાનિક અને ઔદ્યોગિક સંશોધન પરિષદ-કેન્દ્રીય માર્ગ સંશોધન સંસ્થાએ કિસાનસભા એપ્લિકેશનનો પ્રારંભ કર્યો.*

*●ટાટા કન્સલ્ટન્સી સર્વિસીસના એકમ TCS ION દ્વારા તાજેતરમાં 'કોરોના વોરિયર્સ' નામે ફ્રન્ટલાઈન આરોગ્ય કર્મચારીઓ માટે નિઃશુલ્ક ઓનલાઈન સ્વ-પ્રમાણપત્ર અભ્યાસક્રમ શરૂ કરાયો છે.*

*●નેશનલ કાઉન્સિલ ફોર સાયન્સ એન્ડ ટેક્નોલોજી કમ્યુનિકેશન દ્વારા કોરોના સામે જાગૃતિ સર્જાય એ માટે YASH એટલે કે Year of awareness on science and health લોન્ચ કરવામાં આવ્યો.*

*●1 મે, 2020ના રોજ ગ્રાહક બાબતો , ખાદ્ય અને જાહેર વિતરણ મંત્રાલયે 'એક રાષ્ટ્ર એક રેશનકાર્ડ' હેઠળ 5 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને એકીકરણને મંજૂરી આપી છે.આ રાજ્યોમાં પંજાબ, ઉત્તરપ્રદેશ, બિહાર, દાદરા અને નગર હવેલી, દમણ અને દીવ અને હિમાચલ પ્રદેશનો સમાવેશ થાય છે.*

*●ભારતના વડાપ્રધાને તાજેતરમાં પંચાયતી રાજ દિવસ નિમિત્તે સ્વામીત્વ યોજના શરૂ કરી હતી. હરિયાણા, કર્ણાટક, મધ્યપ્રદેશ, ઉત્તર પ્રદેશ, મહારાષ્ટ્ર અને ઉત્તરાખંડ જેવા છ રાજ્યોમાં હાલમાં તેનો અમલ કરવામાં આવી રહ્યો છે.*

*●બેન્કોને મ્યુચ્યુઅલ ફંડ માટે પ્રવાહિતા વધે એ માટે RBIએ 50,000 કરોડની એક યોજના તૈયાર કરી છે. આ સ્કીમને Special liquidity for mutual funds Scheme કહેવાય છે.*

*●મહાત્મા ગાંધી રાષ્ટ્રીય ગ્રામીણ રોજગાર ગેરંટી યોજના હેઠળ અકુશળ કામદારોને રોજગાર અપાવવા માટેના રાજ્યોની યાદીમાં છત્તીસગઢ સૌથી આગળ છે.જે દેશના કુલ કામદારોના 24 % છે.*
* રાજસ્થાન 14 % સાથે બીજા ક્રમે અને ઉત્તરપ્રદેશ 12% સાથે ત્રીજા ક્રમે*

*●અનુભવી ભારતીય વિદેશી સેવા અધિકારી ટી.એસ.તિરુમૂર્તિની સંયુક્ત રાષ્ટ્રમાં ભારતના આગામી રાજદૂત અથવા કાયમી પ્રતિનિધિ તરીકે નિમણૂક કરવામાં આવી.*

*●સ્વાતંત્ર સેનાની અને ગાંધીવાદી સિદ્ધાંતોના અનુયાયી હેમા ભારાલીનું અવસાન*
*તેઓ મહિલાઓની સ્થિતિને ઉત્થાન આપવા અને સમાજના પછાતવર્ગને સશક્ત બનાવવા માટે સખત મહેનત કરી.*
*તેમણે 2005માં પદ્મશ્રી, 2006માં ગૃહ મંત્રાલય દ્વારા રાષ્ટ્રીય કોમવાદી સંવાદિતા એવોર્ડ અને આસામ સરકાર તરફથી રાષ્ટ્રીય એકીકરણ માટે ફખરુદ્દીન અલી અહમદ મેમોરિયલ એવોર્ડ સહિતના ઘણા પ્રતિષ્ઠિત એવોર્ડ જીત્યા છે.*


💥રણધીર💥
*~🔥CURRENT🔥~*

*~🗞દિવ્યભાસ્કર, ગુજરાત સમાચાર અને સંદેશ ન્યૂઝપેપમાંથી🗞~*

*~Date:-07/05/2020 થી 13/05/2020~*

*●અધીર રંજન ચૌધરી સંસદની પબ્લિક એકાઉન્ટ સમિતિ (લોકલેખા)ના અધ્યક્ષ બન્યા.*

*●આંધ્રપ્રદેશના વિશાખપટ્ટનમમાં LG કેમિકલ કંપનીમાંથી સ્ટાઈરીન ગેસ લીક થયો.*

*●ગીરપૂર્વની રેન્જમાં સિંહોમાં બેબેસિયાનો રોગચાળો*

*●વિદેશમાં ફસાયેલા ભારતીય નાગરિકોને પરત લાવવા માટેના અભિયાનને વંદે ભારત મિશન નામ આપવામાં આવ્યું.*

*●ઉત્તરાખંડના ધારચુલાથી લિપુલેખ સુધીનો 80 કિમીનો દુર્ગમ રસ્તો બન્યો, સંરક્ષણ મંત્રી રાજનાથસિંહે વીડિયો કોન્ફરન્સથી ઉદ્દઘાટન કર્યું.*

*●મે મહિનાનો બીજો રવિવારમધર્સ ડે*

*●ઈઝરાયેલના એક રસ્તાને રવીન્દ્રનાથ ટાગોરનું નામ આપવામાં આવ્યું.*

*●મટકા કિંગ તરીકે જાણીતા થયેલા રતન ખત્રીનું અવસાન*

*●12 મેઆંતરરાષ્ટ્રીય નર્સ ડે*

*●સુપર સ્પ્રેડરથી ફેલાતા સંક્રમણને રોકવા માટે આયોજન કરનારું અમદાવાદ દેશનું પહેલું શહેર*

*●પેરાઓલિમ્પિક રજત ચંદ્રક વિજેતા દીપા મલિકે સંન્યાસ લીધો. હવે તે ભારતીય પેરાઓલિમ્પિક સમિતિનું અધ્યક્ષપદ સંભાળશે.*

*●ચીને શિયાન H-20 સુપરસોનિક સ્ટીલ્થ બોમ્બવર્ષક વિમાન વિકસાવ્યું.*

*●મુખ્યમંત્રી યુબા યોગા યોગ યોજના ત્રિપુરા રાજ્યની કલ્યાણકારી યોજના છે.*
*ત્રિપુરાના મુખ્યમંત્રી:- બીપ્લવ કુમાર દેબ*

*●ઝારખંડની રાજ્ય સરકારે તાજેતરમાં 1 વર્ષ માટે 11 પાન મસાલા બ્રાન્ડના ઉત્પાદન, વેચાણ અને સંગ્રહ પર પ્રતિબંધ મૂક્યો. તેમાં રહેલા હાનિકારક કેમિકલ મેગ્નેશિયમ કાર્બોનેટને રોકવા માટે આ પગલું લેવામાં આવ્યું છે.*

*●મૂડીઝ ઇન્વેસ્ટર્સ સર્વિસે તાજેતરના વર્તમાન નાણાકીય વર્ષ 2020-21 માટે ભારતનો વૃદ્ધિદર શૂન્ય ટકા રહેવાનો અંદાઝ મુક્યો છે.*

*●સરકારે તાજેતરમાં ચાલુ નાણાકીય વર્ષ માટે તેના કુલ બજાર ધિરાણના લક્ષ્યાંકને વધારીને ૱12 લાખ કરોડ કર્યો છે.*

*●સંરક્ષણ મંત્રાલયે ટાટા પાવર એસઇડી સાથે ભારતીય વાયુસેનાના 37 એરફિલ્ડસના ઈન્ફ્રાસ્ટ્રક્ચરને આધુનિક બનાવવા માટે કરાર પર હસ્તાક્ષર કર્યા.*

*●સંયુક્ત રાષ્ટ્રના સદભાવના એમ્બેસેડર તરીકે અભિનેત્રી દિયા મિર્ઝાના કાર્યકાળને 2022 સુધી લંબાવવામાં આવ્યો છે.*

*●RBIની સૂચનાથી સરકારે આર્થિક બાબતોના સચિવ તરુણ બજાજને RBIના સેન્ટ્રલ બોર્ડમાં ડિરેક્ટર તરીકે નિમણૂક કર્યા.*

*●ભારતીય નૌસેનાએ માલદીવમાં ફસાયેલા ભારતીયોને પાછા લાવવા ઓપરેશન 'સમુદ્ર સેતુ' શરૂ કર્યું.*

*●ફોર્બ્સે જગતની 2000 શક્તિશાળી કંપનીઓનું 18મુ વાર્ષિક લિસ્ટ જાહેર કર્યું, ચીનની 'આઇસીબીસી' આખા જગતમાં પ્રથમ ક્રમની કંપની, લિસ્ટમાં ભારતની 50 કંપનીઓનો સમાવેશ.*


💥રણધીર💥
*■ગુજરાત રાજ્યની અગાઉની પરીક્ષામાં પૂછાયેલા ભારત અને ગુજરાતનો સાંસ્કૃતિક વારસોના પ્રશ્નો■*

●કરગમ ક્યાંનું લોકનૃત્ય છે
*તમિલનાડુ*

●અનસૂયાબેન સારાભાઈનું કયા ક્ષેત્રમાં વિશેષ પ્રદાન રહ્યું છે
*શ્રમ અને સંગઠન*

●કૌચવધની ઘટના કોની સાથે સંકળાયેલ છે
*વાલ્મિકી રામાયણ*

●સૌથી મોટા ઉપનિષદનું નામ શું છે
*બૃહદારણ્ય*

●મહાભારતનું મૌસલપર્વ જે યાદવાસ્થળીનું વર્ણન કરે છે, તે સ્થળ કયું
*પ્રભાસ*

●'આ જગતમાં જ્ઞાન જેવું પવિત્ર કઈ નથી' એ વાક્યનો કયા ગ્રંથમાં ઉલ્લેખ કરાયો છે
*શ્રીમદ્ ભગવદ્ ગીતા*

●સ્થાપક અને નૃત્ય સંસ્થા
*ઈલાક્ષી ઠાકોરનૃત્ય ભારતી*
*મૃણાલિની સારાભાઈદર્પણ*
*કુમુદિની લાખિયાકદંબ*
*સ્મિતા શાસ્ત્રીનર્તન સ્કૂલ ઓફ ક્લાસિકલ ડાન્સ*

●આદિ શંકરાચાર્યનું અવસાન કયા સ્થળે થયું હતું
*કેદારનાથ*

●ભારતીય સંસ્કૃતિમાં વૈદિકકાળમાં અસ્તિત્વમાં આવેલ સંસ્કાર વારસાનો સાચો ક્રમ કયો
*વેદ-બ્રાહ્મણગ્રંથો-આરણ્યકો-ઉપનિષદો*

●પંડિત ઓમકારનાથજીને 'સંગીત મહોદય'ની પદવીથી નવજનાર કોણ
*નેપાળના મહારાજા*

●જીગુરાત કઈ સંસ્કૃતિની અજાયબી છે
*બેબીલોન*

●ઉજ્જૈનનું પ્રાચીન નામ શું હતું
*અવંતિ*

●બધી કલાઓનો સંયોગ કઈ કલામાં છે
*નાટ્યકલા*

●મોઢેરાના સૂર્યમંદિરની રચના ........... છે
*પૂર્વાભિમુખ*

●શ્રી 'શિવ મહિમ્ન સ્ત્રોત'ના રચયિતા કોણ હતા
*ગંધર્વરાજ પુષ્પદત્ત*

●અમદાવાદના ઝૂલતા મિનારા ક્યાં આવેલા છે
*કાલુપુર*

●જરથોસ્તી ધર્મની માહિતી
*મુખ્ય દેવઅહુરમઝદ*
*મુખ્ય ગ્રંથઝંદ*
*મુખ્ય પ્રાર્થનાઅહૂનવર*
*ધર્મ ગુરુમોબેદ*

●મુસ્લિમ બિરાદરોનું આસ્થા કેન્દ્ર એવા હસનપીર દરગાહનું પવિત્ર સ્થાન ગુજરાતમાં કયા સ્થળે આવેલ છે
*દેલમાલ*

●સૌરાષ્ટ્રના તુલસીશ્યામ ખાતે ગરમ પાણીના કુંડ આવેલા છે. પ્રાચીન પુસ્તકોમાં શ્રી કૃષ્ણસ્વામી દ્વારા આ કુંડનું પાણી વિવિધ પ્રકારના ચામડીના રોગ, વા અને મણકાના રોગોમાં ઉપયોગી હોવાનો ઉલ્લેખ કરવામાં આવેલ છે. સ્કંધ પુરાણના પ્રભાસખંડમાં આ કુંડનો કયા નામથી ઉલ્લેખ કરવામાં આવ્યો છે
*તત્પોદક કુંડ*

●ઉપનિષદ એ ........... વિષયક ગ્રંથો છે
*તત્વજ્ઞાન*

●બાપ્સ (BAPS)નું પ્રથમ મંદિર ક્યાં આવેલું છે
*બોચાસણ*

●જૈન ધર્મની કઈ શાખાની શરૂઆત લીંબડીથી થઈ
*દેરાવાસી*

●'સુદ્રેહ' અને 'કુસ્તી' કોના દ્વારા ધારણ કરવામાં આવે છે
*પારસી*

●હિન્દી ફિલ્મ 'ઉમરાવજાન'માં કઈ ગુજરાતી નૃત્યાંગનાએ કોરિયોગ્રાફી (નૃત્ય-દિગ્દર્શન) કરી
*કુમુદીની લાખિયા*

●લેખક અને કૃતિ
*દેવભદ્ર સુરિસંતિનાહયરિય*
*ગણપતિ વ્યાસસુકુત સંકીર્ત*
*અરિસિંહ ઠાકુરધારાધ્વંસ*
*દેવચંદ્ર સૂરીમહાદીર ચરિત*

●સહસ્ત્રલિંગ તળાવ અને રાણકીવાવ સ્મારકો કયા વંશની ઓળખ છે
*સોલંકી વંશ*

●'નરનારાયણનંદ' મહાકાવ્ય સર્જનહાર કોણ છે
*વસ્તુપાલ*

●'સતિપતિ સંપ્રદાય' એ કયા રાજ્યનો આદિવાસી સમુદાય છે
*ગુજરાત*

●અલ્હાબાદના સ્તંભ પર લખાણ (પ્રશસ્તિ) કોના દ્વારા કરવામાં આવ્યું
*હરીસેના*

●જામનગર જિલ્લામાં આવેલા ગોપ મંદિરો કઈ સ્થાપત્ય શૈલીના છે
*ચાલુક્ય*

●જૈન ધર્મનો કયો મહત્વનો ફાળો ભારતીય દર્શનશાસ્ત્રના સિદ્ધાંત પર જોવા મળે છે
*સ્યદવદા*

●કોણે કહ્યું કે વેદાંત એ હિન્દુ આધ્યાત્મ અધિકૃતતાની અભિવ્યક્તિ છે
*વિવેકાનંદ*

●યોગ્ય બોલી
*અટાણેસૌરાષ્ટ્રી બોલી*
*વાખપટ્ટણી બોલી*
*બૂહલુચરોતરી બોલી*
*પોયરોસુરતી બોલી*

●નાટ્યશાસ્ત્ર કોણે લખ્યું છે
*ભરતમુનિ*

●ભૂતળ ભક્તિ એટલે કેવી ભક્તિ
*પૃથ્વીલોકની શ્રેષ્ઠ ભક્તિ*

●જોડકા જોડો.
*કન્થબંગાળ*
*મધુબનીબિહાર*
*પીથોરાગુજરાત*
*વારલીમહારાષ્ટ્ર*

●જોડકા જોડો.
*દક્ષિણ ભારતબ્રોન્ઝ શિલ્પો*
*ઓરિસ્સારેતીના શિલ્પો*
*હિમાચલ પ્રદેશપથ્થર શિલ્પો*
*ત્રિપુરામંદિર શિલ્પો*

●સોમનાથ મંદિરનું સ્થાપત્ય કઈ શૈલીનું છે
*ચાલુક્ય શૈલી*

●ખ્યાતનામ નૃત્ય કરતા શિવ શિલ્પ 'નટરાજ' કયા સમુહનું છે
*ચોલા બ્રોન્ઝ*

●કચ્છ-સૌરાષ્ટ્રમાં પકવ્યા વગરની માટીના રમકડાંને શું કહેવામાં આવે છે
*ઘંટીઘોડા*

●ઠુમરી ગાયિકા ગિરિજાદેવી કયા ઘરાનાના છે
*બનારસ ઘરાના*

●જોડકા જોડો.
*હરી ગીતપંજાબ*
*ભત્યાલી ગીતબંગાળ*
*ગરબા નૃત્યગુજરાત*
*રાસ નૃત્યઉત્તર પ્રદેશ*

●જોડકા જોડો.
*પહાડ શૈલીરાજસ્થાન*
*ચેરિયલ શૈલીતેલંગણા*
*કાલીઘાટ શૈલીબંગાળ*
*ગંજીફામૈસુર*

●છાઉ લોકનૃત્યોમાં કઈ વસ્તુઓનો સુંદર રીતે ઉપયોગ થાય છે
*મ્હોરાં*

●જોડકા જોડો.
*છેલિયા ગીતોરાજપીપળા*
*ગોઠિયા ગીતોખેડબ્રહ્મા*
*ભીલ ગીતોપંચમહાલ*
*ઘેરિયા ગીતોસુરત (દુબળા)*

●નટરાજનું શિલ્પ કલાની દ્રષ્ટિએ આંતરરાષ્ટ્રીય ખ્યાતિ ધરાવે છે. તે કયા સંગ્રહાલયમાં આવેલું છે
*ચેન્નઈ*

●આ લોક ચિત્રોમાં મહિલા કલાકારોનો અનન્ય એકાધિકાર હોય છે અને તેમાં સાંકેતિક આકૃતિ મળે છે. ચિત્રો 2D પરિણામ કારકતા વાળા હોય છે. તેના અંતરાયો આકૃતિ અને નકશીથી ભરવામાં આવે છે. આ ........... ચિત્રકળા છે
*મધુબની*

●પાઉડા, બહ્મો, ભાંડ,
ઓજ-પલિ વિશેષ પ્રકારના ......... સ્વરૂપ છે
*રંગમંચ સ્વરૂપ*

●યમપુરી .............. છે
*કઠપૂતળીના પ્રકાર*

●આ નૃત્ય પુરુષો દ્વારા હાથમાં લાંબી લાકડીઓ લઈ કરવામાં આવે છે, લાકડીના છેડે ઘૂઘરી બાંધેલી હોય છે. આ નૃત્ય ............... ના નામે જાણીતું છે.
*આગ્રા*

●ભારતીય સંસ્કૃતિનું વિશિષ્ટ લક્ષણ કયું
*આધ્યાત્મિકતા*

●સમગ્ર ભારતમાં લોકકલા દર્શાવતું સૌપ્રથમ મ્યુઝિયમ કયું હતું
*શ્રેયસનું લોકકલા મ્યુઝિયમ*

●જૈન ધર્મના ત્રણ રત્નો કયા છે
*દર્શન, જ્ઞાન, ચારિત્ર્ય*

●ઔરંગઝેબે તેની બેગમનો મકબરો ક્યાં બંધાવ્યો હતો
*દિલ્હી*



💥રણધીર💥
ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના પ્રથમ અંગ્રેજ અધ્યક્ષ કોણ હતું
જ્યોર્જ યુલ

ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના પ્રથમ મુસ્લિમ અધ્યક્ષ કોણ હતું
બદરુદ્દીન તૈયબજી

ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના પ્રથમ મહિલા અધ્યક્ષ કોણ હતું
એની બેસન્ટ

ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના પ્રથમ ભારતીય મહિલા અધ્યક્ષ કોણ છે
સરોજિની નાયડુ



*ગાંધીજીએ નિમેલા વ્યક્તિગત સત્યાગ્રહીઓ* :
પ્રથમ- વિનોબા ભાવે
દ્વિતીય - જવાહરલાલ નહેરુ
તૃતીય - બ્રહ્મદત્ત

*આઝાદ હિન્દ ફોજ અંતર્ગત કઈ બ્રિગેડ બનાવામાં આવી હતી*
સુભાષ બ્રિગેડ
નેહરુ બ્રિગેડ
ગાંધી બ્રિગેડ

*કેબિનેટ મિશનના સભ્યો*
સર સ્ટેફર્ડ ક્રિપ્સ
પેન્થીક લોરેન્સ
એ.વી.એલેક્ઝાન્ડર



યુદ્ધનો દેવતા કયા ગ્રહને કહેવામાં આવે છે
મંગળ

સમુદ્રનો ગ્રહ કોને કહેવામાં આવે છે
નેપ્ચુન

મૃત્યુનો ગ્રહ કોને માણવામાં આવે છે
પ્લુટો (યમ)



પૃથ્વીના ગોળા પર આડી દોરેલી રેખાઓને શુ કહેવામાં આવે છે
અક્ષાન્સ (કુલ 181 અક્ષાન્સ )

પૃથ્વીના ગોળા પર ઊભી દોરેલી કાલ્પનિક રેખાઓને શું કહેવાય છે
રેખાંશ (કુલ રેખાંશ 360)



તાંબાનું સૌથી વધુ ઉત્પાદક રાજ્ય કયું
મધ્ય પ્રદેશ

તાંબાનું સૌથી વધુ ભંડારો ક્યાં આવેલા છે
રાજસ્થાન



ભારતમાં શેરબજારનું નિયમન કરતી સંસ્થા કઈ છે
સેબી (SEBI-સિક્યુરિટી એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયા)

ભારતમાં વીમા ક્ષેત્રનું નિયમન કરતી સંસ્થા કઈ છે
IRDA (ઈન્સ્યુરન્સ રેગ્યુલેટરી એન્ડ ડેવલપમેન્ટ ઓથોરિટી)



બોમ્બે સ્ટોક એક્સચેન્જનો ઈન્ડેક્સ કયો છે
સેન્સેક

નેશનલ સ્ટોક એક્સચેન્જનો ઈન્ડેક્સ કયો છે
નિફ્ટી


💥💥

*Nouns : નામ*


*A Noun is a name of a person, a place, a thing or anything*

*1.Proper Noun - (ખાસ નામ)*

Savarkundla , Pankaj, Joshi, Siddharth Ramana

*2.Common Noun - (જાતિયવાચક)*

a book, a pen, an orange

*3.Material Noun - (દ્રવ્ય વાચક)*

rice, milk, cotton, iron

*4.Collective Noun - (સમૂહવાચક)*

A herd, a swarm, an association

*5.Abstract Noun - (પદાર્થવાચક)*

Love, childhood, mathes, music



*Prepositions: નામયોગી અવયવો* Part -1


*1.'In' અને 'Into' = અંદર, માં :*

In સ્થિર વસ્તુ માટે તથા into ગતિદર્શન ક્રિયાપદ સાથે વપરાય છે જેમ કે,
-Vimal is in the room.
-Vimal entered into the room.

In મહિનો, વર્ષ તથા સમય માટે પણ વપરાય છે.
જેમ કે, In January, In 2006, In time.

*2.At=તરફ*

સમય દર્શાવવા વપરાય છે. જેમ કે , The plane leaves at 3 o'clock.

સ્થળ દર્શાવવા વપરાય છે, જેમ કે, The father will be at home.

નાના વિસ્તાર,નાના શહેર કે ગામડાની વાત હોય ત્યારે જેમ કે, Piyush studied at Virnagar.

મોટા શહેરો,વિસ્તારો,દેશની આગળ In વપરાય છે જેમ કે, I want to settle in America.

*3.With=વડે,સાથે*

કોઈક સાધનના સંદર્ભ માટે જેમ કે, You shouldn't write with a red pen.

સાથે ના અર્થ માટે જેમ કે, Our principal went to Abu with the students.

*4.By=દ્વારા,વડે*

કોઈક વડે થતી ક્રિયા માટે જેમ કે, The fruits were sold by the shopkeeper.

પ્રવાસના માધ્યમ માટે જેમ કે, By train, by bus, by plane.

સમય મર્યાદા દર્શાવવા માટે જેમ કે , I'll be back by the evening.

*5.On=ઉપર*

એક વસ્તુ બીજી વસ્તુની ઉપર અડકીને હોય ત્યારે જેમ કે, Birds are chirping on the tree.

'પગપાળા' અથવા 'ચાલીને' જવાના સંદર્ભમાં જેમ કે, Some people go from one place to another on foot.

દિવસ દર્શાવવા જેમ કે, on monday, On sunday

*6.Over=ઉપર*

એક વસ્તુ બીજી વસ્તુની ઉપર ગતિમાં હોય તથા અડકીને ન હોય ત્યારે over વપરાય છે. જેમ કે, A fan is moving over our head.