▪ઇટાલીમાં ફાસિસ્ટ પક્ષની સ્થાપના કોણે કરી❓
✔બેનિટો મુસોલીની
▪ફાસિસ્ટ પક્ષનું પ્રતીક શું હતું❓
✔લાકડાની ભારી અને કુહાડી
▪'ફાસીવાદ' શબ્દ શેમાંથી બનેલો છે❓
✔ઈટાલીના 'ફાસેજે' શબ્દમાંથી
અર્થ : 'બધી વસ્તુઓ પર રાજ્યોનો અધિકાર'
▪મુસોલિનીનો મુદ્રાલેખ શો હતો❓
✔એક પક્ષ એક નેતા
▪ફાસિસ્ટ પક્ષના સ્વયંસેવકોનો ગણવેશ કયા રંગનો હતો❓
✔કાળા રંગનો
▪મુસોલિનીએ કઈ ધરીનું નિર્માણ કર્યું હતું❓
✔રોમ-બર્લિન-ટોકિયો ધરીનું
▪'વૉલ સ્ટ્રીટ સંકટ' ક્યારે સર્જાયું હતું❓
✔24 ઓક્ટોબર,1929
▪જર્મનીએ કયા દેશ સાથે બિનઆક્રમણ સંધિ કરી હતી❓
✔રશિયા
▪દ્વિતીય વિશ્વયુદ્ધનું તાત્કાલિક કારણ શું હતું❓
✔1 સપ્ટેમ્બર,1939ના રોજ જર્મનીનું પૉલેન્ડ પરનું આક્રમણ
▪કોના નેતૃત્વ હેઠળ ચીનમાં સામ્યવાદી શાસનની સ્થાપના થઇ❓ક્યારે❓
✔માઓ-ત્સે-તુંગના નેતૃત્વ હેઠળ ઈ.સ.1949માં
▪મોતીલાલ નેહરુના મતે રૉલેટ એક્ટથી વ્યક્તિનો કયો અધિકાર છીનવી લેવામાં આવ્યો❓
✔'દલીલ,અપીલ અને વકીલ' તરીકેનો અધિકાર
▪ગાંધીજીએ ખિલાફત ચળવળને શા માટે ટેકો આપ્યો❓
✔હિંદુ-મુસ્લિમ એકતા જાળવવા માટે
▪ગાંધીજીએ શું કહીને અસહકારનું આંદોલન તત્કાળ પાછું ખેંચી લીધું❓
✔'અહિંસાનું મૂલ્ય નહિ સમજનારા લોકોના હાથમાં સત્યાગ્રહનું શસ્ત્ર મૂકીને મેં હિમાલય જેવડી મોટી ભૂલ કરી છે'
▪અરવિંદ ઘોષે તેમના કયા પુસ્તકમાં ક્રાંતિની યોજના વર્ણવી છે❓
✔ભવાની મંદિર
▪ઉત્તર પ્રદેશના ગોરખપુર જિલ્લામાં આવેલા ચૌરીચૌરા ગામમાં અસહકારના આંદોલન દરમિયાન લોકોના ટોળાએ પોલીસ ચોકીમાં પુરાયેલા કેટલા પોલીસોને જીવતા સળગાવી દીધા હતા❓
✔21
▪બ્રિટિશ સરકારે ગોળમેજી પરિષદો શા માટે યોજી❓
✔ભારતને કેવા પ્રકારનું બંધારણ અને સુધારા આપવા તે માટે
▪'હિંદ છોડો' લડત દરમિયાન અમદાવાદની કેટલી મિલોના મજૂરોએ ,કેટલા દિવસ હડતાલ પાડી❓
✔કાપડની 75 મિલોના એક લાખ ચોવીસ હજાર મજૂરોએ 105 દિવસની હડતાલ પાડી
▪હિન્દ વિભાજન સમયે પેદા થયેલી પરિસ્થિતિ વિશે માઉન્ટ બેટને નહેરુ અને સરદારને શુ સમજાવ્યું❓
✔" અનેક સ્વાયત્ત અને વિરોધી એકમો વાળી નિર્બળ સરકાર કરતા કેન્દ્રને અધિન એવા વહીવટી એકમો સાથેની સરકાર ધરાવતું ભારત વધારે શાંતિ ભોગવી શકશે."
➖➖➖➖➖➖➖➖➖➖
💥💥

▪'આધુનિક અરણ્ય' કાવ્ય કોનું છે❓
✔નિરંજન ભગત
▪ફૂટબોલની રમતમાં બંને બાજુ________ખિલાડીઓ હોય છે અને_________મિનિટ ચાલે છે.
✔11 ખિલાડીઓ અને 90 મિનિટ
▪નેશનલ બ્રેઇન રિસર્ચ સેન્ટર ક્યાં આવેલું છે❓
✔માનેસર
▪શાહજહાંપુરમાં આર્યસમજના મંદિર ઉપર થયેલો હુમલો કયા ક્રાંતિકારીએ રોક્યો હતો❓
✔અશફાક ઉલ્લાખાંએ
▪ભારતના સ્વાતંત્ર પછીના મહત્વના બનાવોમાં સુવર્ણ અંકુશ ધારો કોના નામ સાથે જોડાયેલો છે❓
✔શ્રી મોરારજી દેસાઈ
▪આઝાદ ભારતના બંધારણને સંઘસભાએ કયા દિવસે મંજૂરી આપી❓
✔26 નવેમ્બર,1949
▪વિખ્યાત ફિલ્મ અભિનેતા અશોકકુમાર જેમાં નાયક (Hero) હતા તે 'કિસ્મત' ચલચિત્ર (પિક્ચર) કોલકાતામાં એક સીનેમાઘરમાં કેટલો સમય ચાલ્યું હતું❓
✔3 વર્ષ અને 8 માસ
▪મહાભારતનું મૌસલપર્વ જે યાદવસ્થળીનું વર્ણન કરે છે, તે સ્થળ કયું❓
✔પ્રભાસ
▪પ્રાયોગિક કક્ષાએ ભારતનું પ્રથમ ઉપગ્રહ - સંદેશા વ્યવહાર મથક કયા શહેરમાં સ્થાપવામાં આવ્યું હતું❓
✔અમદાવાદ
▪રાષ્ટ્રસંઘનું માનવ પર્યાવરણ વિષય પરનું સર્વપ્રથમ સંમેલન ક્યાં અને ક્યારે યોજવામાં આવેલ❓
✔સ્ટોકહોમ-1972
▪ધાતુની ગતિશીલતાને કારણે પારાને 'પ્રવાહી ચાંદી' તરીકે ઓળખાવનાર કોણ હતા❓
✔એરિસ્ટોટલ
▪ભારતમાં કઈ મધમાખી ઉછેરમાં અનુકૂળ હોવાથી વધુ પસંદ કરવામાં આવે છે❓
✔ભૂગા મધમાખી
💥
▪પ્રાણકુમાર શર્માએ સર્જેલા ચાચા ચૌધરીના કાર્ટૂન કેરેક્ટર આધારિત સીરિયલમાં ચાચા ચૌધરીનું પાત્ર કોણે ભજવ્યું હતું❓
✔રઘુવીર યાદવ
▪મીનુ મસાણી દ્વારા રચિત કયો ગ્રંથ સ્વાતંત્ર પૂર્વે ભારતમાં શાળાકક્ષાએ પાઠ્યપુસ્તક તરીકે નિયત થયો હતો❓
✔અવર ઇન્ડિયા
▪સુનામી (Tsunami)ની આગોતરી ચેતવણી આપતી સિસ્ટમ કઈ છે❓
✔DART
▪ગુજરાતમાં સર્વપ્રથમ 'સફાઈ વિદ્યાલય' નો પ્રારંભ ક્યાં થયો હતો❓
✔સાબરમતી આશ્રમ
▪યુક્રેઇનનો કયો ભાગ (પ્રદેશ) રશિયા સાથે વર્ષ-2014માં જોડાયો❓
✔ક્રિમિયા
▪ભારતમાં સતીપ્રથા પ્રતિબંધક કાનૂન ક્યારે અમલી બન્યો હતો❓
✔10 ડિસેમ્બર,1829
▪"માણસ માટે આ એક વામન પગલું છે,પણ માનવજાત માટે આ વિરાટ છલાંગ છે."- આ વાક્ય બોલનાર ❓
✔નીલ આર્મસ્ટ્રોંગ
▪દિવંગત અભિનેત્રી 'જોહરા સહગલ'ની પ્રથમ ફિલ્મ કઈ હતી❓
✔ધરતી કે લાલ
▪દુનિયામાં માત્ર ચાર સ્થળે સુરખાબના પ્રજનન માટે 'સુરખાબનગર' રચાયા છે, તેમાંનો એક વિસ્તાર ગુજરાતમાં છે.તે વિસ્તારનું સ્થાળ કયું છે❓
✔કચ્છનું મોટું રણ
▪'ડમરો' કયા કુળની વનસ્પતિ છે❓
✔લેબિએટી
▪પંચમહાલના જંગલો શા માટે મહત્વના છે❓
✔લાખ માટે
▪કયા સાગરકાંઠે લીલના જંગલો છે❓
✔ઓખાના
▪'કૃષિજીવન' નામનું સામયિક કોના દ્વારા પ્રસિદ્ધ થાય છે❓
✔GSFC
▪ઇ.સ.ની 15મી સદીમાં નવા વસેલા અમદાવાદમાં તે સમયે ધ્વસ્ત થયેલા કયા નગરનું દ્રવ્ય અને પાષાણનો ઉપયોગ કરવામાં આવેલો❓
✔અણહિલપુર
💥💥
▪પંડિત ઓમકારનાથજીને 'સંગીત મહોદય' ની પદવીથી નવાજનાર કોણ❓
✔નેપાળના મહારાજા
▪જરથુસ્ટ્રે મિલકત વહેંચણી સમયે પિતા પાસેથી માત્ર શેનો સ્વીકાર કર્યો હતો❓
✔ કુસ્તી
▪ખૂબ મોટા સપાટ થીજી ગયેલા વિસ્તારોને સૌપ્રથમ 'ટ્રુન્ડ' તરીકે ઓળખાવનાર કોણ હતા❓
✔રશિયનો
▪ગ્રીક તત્વચિંતક પ્લેટોના પુસ્તક 'રિપબ્લિક' નું ઉર્દૂમાં ભાષાંતર કરનાર મહાનુભાવ કોણ❓
✔ઝાકિર હુસેન
▪પ્રો.આર્મસ્ટ્રોંગ તરફથી 'માસ્ટર ઓફ નાઈટ્રાઈટ'નું બિરુદ કોને પ્રાપ્ત થયું હતું❓
✔ડૉ. પ્રફુલચંદ્ર રોય
▪પવનઉર્જા મેળવવા પવનચક્કીના કાર્ય માટે પવનની ઓછામાં ઓછી ગતિ કેટલી હોવી જોઈએ❓
✔16 કિ.મી./કલાક
▪મંગલ પાંડેએ કયા અંગ્રેજ અધિકારીને ગોળી મારી ઠાર કર્યો હતો❓
✔સાર્જન્ટ હ્યુસન
▪'વૈદિક ગણિત' ગ્રંથના રચયિતા કોણ છે❓
✔સ્વામી ભારતીકૃષ્ણ તીર્થ
▪પુષ્પમાં આવેલ ફુલમણી અન્ય કયા નામે ઓળખાય છે❓
✔દલચક્ર
▪રાજનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો શુ છે❓
✔નૈતિક સૂચનો છે.
▪રણના ઊંચા ભાગને શું કહે છે❓
✔લૂણાસરી
▪આરઝી હકૂમતની સ્થાપનાની પ્રેરણા ક્યાંથી લેવામાં આવી હતી❓
✔સુભાષચંદ્ર બોઝની 'આઝાદ હિન્દ સરકાર' માંથી
▪દસમા શીખ ધર્મગુરુ ગોવિંદસિંહના અવસાન બાદ તેમના અધૂરા કાર્યોને પૂર્ણ કરવા માટે મહત્વનું યોગદાન આપનાર તેમનાં ધર્મપત્નીનું નામ શું હતું❓
✔માતા સુંદરિળ
▪ભારત દૂરસંચાર વ્યવસ્થાનું નિયમન કરતી સંસ્થા કઈ❓
✔TRAI
▪👆🏻અગાઉની પરીક્ષામાં પૂછાયેલા પ્રશ્નો▪

▪'કૅપ ઓફ ગુડ હોપ' ભુશિરની શોધ કોણે કરી❓
✔બાર્થોલોમ્યુ ડાયઝે
▪ક્રિસ્ટોફર કોલંબસે શોધેલા નવા પ્રદેશને 'અમેરિકા' તરીકે કોણે ઓળખ આપી❓
✔અમેરિગો વેસ્પૂચિએ
▪બકસરના યુદ્ધથી અંગ્રેજોને કયા પ્રાંતોમાં મહેસુલ ઉઘરાવવાની દીવાની સત્તા મળી❓
✔બંગાળ,બિહાર અને ઓડિશામાં
▪ભારતના લશ્કરમાં ગુરખાઓની મોટી સંખ્યામાં ભરતી કોણે કરી❓
✔ગવર્નર જનરલ હેસ્ટિંગસે
▪ઈંગ્લેન્ડ અને ચીન વચ્ચે કયા કારણે યુધો થયા❓
✔અફીણના વેપારના કારણે
▪15મી સદીના અંત ભાગમાં દક્ષિણ આફ્રિકામાં સૌપ્રથમ કઈ પ્રજાએ સંસ્થાન સ્થાપ્યું હતું❓
✔ડચ પ્રજાએ
▪પ્રથમ વિશ્વયુદ્ધનું મુખ્ય કારણ કયું હતું❓
✔ફ્રાંસે જર્મની સાથે કરેલી ઇ.સ.1871ની ફ્રેન્કફર્ટની સંધિ
▪પ્રથમ વિશ્વયુદ્ધ પહેલા વિશ્વ કયાં બે જૂથોમાં વહેચાયેલું હતું❓
✔1.જર્મની પ્રેરિત જૂથ
2.ઈંગ્લેન્ડ પ્રેરિત જૂથ
▪ઉગ્ર રાષ્ટ્રવાદ અને સામ્રાજ્યવાદનો પ્રણેતા કોણ હતો❓
✔જર્મન સમ્રાટ કૈસર વિલિયમ બીજો
▪યુરોપમાં કઈ નીતિ પ્રબળ બની હતી❓
✔'યુદ્ધ એ જ કલ્યાણ'
▪'બ્લેક હેન્ડ' નામની ઉગ્રવાદી સંસ્થા ક્યાં સ્થપાઈ હતી❓
✔સર્બીયામાં
▪પ્રથમ વિશ્વયુદ્ધનો ક્યારે અંત આવ્યો❓
✔11 નવેમ્બર,1918
▪પ્રથમ વિશ્વયુદ્ધમાં કેટલી જાનહાનિ થઈ હતી❓
✔6.5 કરોડ લોકોએ ભાગ લીધો હતો. તેમાં 1 કરોડ મૃત્યુ પામ્યા, 2 કરોડ ઘવાયા અને 70 લાખ લોકો કાયમ માટે અપંગ બન્યા
▪પ્રથમ વિશ્વયુદ્ધમાં કયા રાષ્ટ્રોનો વિજય અને કયા રાષ્ટ્રોનો પરાજય થયો❓
✔મિત્રરાષ્ટ્રોનો વિજય અને જર્મની તથા ધરીરાષ્ટ્રોનો પરાજય
▪ધો.9 ના સામાજિક વિજ્ઞાનના પાઠ્યપુસ્તક
પાઠ 1 અને 2 માંથી▪

*▪જૈન ધર્મની સભાઓ▪*
*▪(1)પ્રથમ સભા*
➖સમય : ઇ.પૂ.298
➖સ્થળ : પાટલીપુત્ર
➖શાસક : ચંદ્રગુપ્ત મૌર્ય
➖અધ્યક્ષ : સ્થુલીભદ્ર
➖કાર્ય : શ્વેતાંબર-દિગંબર ફાંટા પડ્યા, જૈનધર્મ ગ્રંથોની મૌખિક રચના થઈ
*(2)બીજી સભા*
➖સમય : ઇ.સ.512
➖સ્થળ: વલ્લભી
➖શાસક : ધ્રુવસેન-1
➖અધ્યક્ષ : દેવાર્ધિ-શ્રમાશ્રવણ
➖કાર્ય : જૈનધર્મ ગ્રંથો લિપિબદ્ધ થયા
➖➖➖➖➖➖➖➖➖➖
*▪બૌદ્ધ ધર્મ પરિષદો▪*
*1.પ્રથમ પરિષદ*
➖સમય : ઇ.પૂ.483
➖સ્થળ : રાજગૃહી
➖અધ્યક્ષ : મહાકશ્યપ
➖શાસક : અજાતશત્રુ
➖કાર્ય : સુતપિટક અને વિનયપિટકની રચના
*2.બીજી પરિષદ*
➖સમય : ઇ.પૂ.383
➖સ્થળ : વૈશાલી
➖અધ્યક્ષ : સર્વકામિની
➖શાસક : કાલાશોક
➖કાર્ય : સ્થાવરવાદી, મહાસંધિક બે પંથો પડ્યા
*3.ત્રીજી પરિષદ*
➖સમય : ઇ.પૂ.251
➖સ્થળ : પાટલીપુત્ર
➖અધ્યક્ષ : માંગલી પુત્તીસ
➖શાસક : અશોક
➖કાર્ય : અભિધમપિટકની રચના,બંને પંથો રદ થયા
*4.ચોથી પરિષદ*
➖સમય : 1 સદી ઇ.સ.
➖સ્થળ : કુંડળવન
➖અધ્યક્ષ : વસુમિત્ર (કાશ્મીર)
➖શાસક : કનિષ્ક અશ્વઘોષ
➖કાર્ય : હિનયાન,મહાયાન બે ફાંટા પડ્યા

*▪હિન્દુ ધર્મના પુનરોદ્વારક શંકરાચાર્ય વિશેની માહિતી▪*
➖➖➖➖➖➖➖➖➖➖
▪જન્મ : ઈ.સ.788
▪મૃત્યુ : ઈ.સ.820
▪માતાનું નામ : વિશિષ્ટાદેવી
▪પિતાનું નામ : શિવગુરુ
▪ચાર પ્રમુખ શિષ્યો :
1.સુરેશ્વરાચાર્ય
2.તોટકાચાર્ય
3.હસ્તામલકાચાર્ય
4.પદમપાદાચાર્ય
▪શંકરાચાર્ય દ્વારા સ્થાપિત મઠ:
1.જ્યોતિષ પીઠ - બદ્રીનાથ (ઉત્તર પ્રદેશ)
2.ગોવર્ધન પીઠ - પુરી (ઓરિસ્સા)
3.શારદા પીઠ - દ્વારકા (ગુજરાત)
4.શૃંગેરી પીઠ - મૈસુર (કર્ણાટક)
➖➖➖➖➖➖➖➖➖➖
💥રણધીર💥
➖➖➖➖➖➖➖➖➖➖
▪જન્મ : ઈ.સ.788
▪મૃત્યુ : ઈ.સ.820
▪માતાનું નામ : વિશિષ્ટાદેવી
▪પિતાનું નામ : શિવગુરુ
▪ચાર પ્રમુખ શિષ્યો :
1.સુરેશ્વરાચાર્ય
2.તોટકાચાર્ય
3.હસ્તામલકાચાર્ય
4.પદમપાદાચાર્ય
▪શંકરાચાર્ય દ્વારા સ્થાપિત મઠ:
1.જ્યોતિષ પીઠ - બદ્રીનાથ (ઉત્તર પ્રદેશ)
2.ગોવર્ધન પીઠ - પુરી (ઓરિસ્સા)
3.શારદા પીઠ - દ્વારકા (ગુજરાત)
4.શૃંગેરી પીઠ - મૈસુર (કર્ણાટક)
➖➖➖➖➖➖➖➖➖➖
💥રણધીર💥
*▪વિવિધ વૈજ્ઞાનિક એકમો▪*
➖➖➖➖➖➖➖➖➖➖
▪વિદ્યુત પ્રવાહનો એકમ
✔એમ્પિયર
▪પ્રકાશની તરંગલંબાઈનો એકમ
✔એન્ગસ્ટ્રોમ
▪દબાણનો એકમ
✔બાર
▪દ્રવ્ય પદાર્થો માપવા માટેનો એકમ
✔બેરલ
▪ઉષ્ણતામાનનો એકમ
✔કૅલરી
▪વીજળીનો વ્યવહારિક એકમ
✔કુલંબ
▪અવાજનો એકમ
✔ડેસિબલ
▪બળનો એકમ
✔ડાઈન
▪કાર્ય અથવા ઊર્જાનો એકમ
✔અર્ગ
▪વિદ્યુત સંઘારક ક્ષમતાનો એકમ
✔ફેરાડે
▪સમુદ્રની ઊંડાઇ માપવા માટેનો એકમ
✔ફેધમ
▪આવૃત્તિનો એકમ
✔હર્ટઝ
▪દારૂ માપવા માટેનો એકમ
✔હાગ્સહેડ
▪શક્તિનો એકમ
✔હોર્સ પાવર
▪કાર્યનો એકમ
✔જૂલ
▪જહાજોની ઝડપ માપવા માટેનો એકમ
✔નોટ
▪અવકાશી અંતર માપવા માટેનો એકમ
✔પ્રકાશવર્ષ
▪દરિયાઈ અંતર માપવા માટેનો એકમ
✔નોટિકલ માઇલ
▪વિદ્યુત અવરોધનો એકમ
✔ઓહ્મ
▪દબાણ કે ભારનો એકમ
✔પાસ્કલ
▪એમ.કે.એસ. પદ્ધતિમાં બળનો એકમ
✔ન્યૂટન
▪થર્મોડાયનેમિક તાપમાનનો એકમ
✔કેલ્વિન
▪પદાર્થના જથ્થાનું માપ
✔મોલ
▪તેજની તીવ્રતાનું માપ
✔કેન્ડેલા
▪વજનનું માપ દર્શાવે છે
✔ક્વિન્ટલ
▪લંબાઈનો એકમ
✔મીટર
▪સમયનો એકમ
✔સેકન્ડ
▪પ્રેરકત્વનો એકમ
✔હેન્રી
▪વિદ્યુત દબાણનો એકમ
✔વોલ્ટ
▪વિદ્યુત શક્તિનો એકમ
✔વોટ
▪પાણીના જથ્થાનો એકમ
✔ક્યુસેક
➖➖➖➖➖➖➖➖➖➖
💥રણધીર💥
➖➖➖➖➖➖➖➖➖➖
▪વિદ્યુત પ્રવાહનો એકમ
✔એમ્પિયર
▪પ્રકાશની તરંગલંબાઈનો એકમ
✔એન્ગસ્ટ્રોમ
▪દબાણનો એકમ
✔બાર
▪દ્રવ્ય પદાર્થો માપવા માટેનો એકમ
✔બેરલ
▪ઉષ્ણતામાનનો એકમ
✔કૅલરી
▪વીજળીનો વ્યવહારિક એકમ
✔કુલંબ
▪અવાજનો એકમ
✔ડેસિબલ
▪બળનો એકમ
✔ડાઈન
▪કાર્ય અથવા ઊર્જાનો એકમ
✔અર્ગ
▪વિદ્યુત સંઘારક ક્ષમતાનો એકમ
✔ફેરાડે
▪સમુદ્રની ઊંડાઇ માપવા માટેનો એકમ
✔ફેધમ
▪આવૃત્તિનો એકમ
✔હર્ટઝ
▪દારૂ માપવા માટેનો એકમ
✔હાગ્સહેડ
▪શક્તિનો એકમ
✔હોર્સ પાવર
▪કાર્યનો એકમ
✔જૂલ
▪જહાજોની ઝડપ માપવા માટેનો એકમ
✔નોટ
▪અવકાશી અંતર માપવા માટેનો એકમ
✔પ્રકાશવર્ષ
▪દરિયાઈ અંતર માપવા માટેનો એકમ
✔નોટિકલ માઇલ
▪વિદ્યુત અવરોધનો એકમ
✔ઓહ્મ
▪દબાણ કે ભારનો એકમ
✔પાસ્કલ
▪એમ.કે.એસ. પદ્ધતિમાં બળનો એકમ
✔ન્યૂટન
▪થર્મોડાયનેમિક તાપમાનનો એકમ
✔કેલ્વિન
▪પદાર્થના જથ્થાનું માપ
✔મોલ
▪તેજની તીવ્રતાનું માપ
✔કેન્ડેલા
▪વજનનું માપ દર્શાવે છે
✔ક્વિન્ટલ
▪લંબાઈનો એકમ
✔મીટર
▪સમયનો એકમ
✔સેકન્ડ
▪પ્રેરકત્વનો એકમ
✔હેન્રી
▪વિદ્યુત દબાણનો એકમ
✔વોલ્ટ
▪વિદ્યુત શક્તિનો એકમ
✔વોટ
▪પાણીના જથ્થાનો એકમ
✔ક્યુસેક
➖➖➖➖➖➖➖➖➖➖
💥રણધીર💥
*⚽વિશ્વકપ ફૂટબોલ⚽*
➖➖➖➖➖➖➖➖➖➖
▪ફિફાની સ્થપના કોને કરી હતી❓
✔જુલ્સ રિમે નામના નાગરિકે
▪FIFA (ફિફા)નું પૂરું નામ શું છે❓
✔ફેડરેશન ઇન્ટરનેશનલ ધ ફૂટબોલ એસોસિએશન
▪વિશ્વકપ ફૂટબોલનું આયોજન ક્યારે નક્કી કરવામાં આવ્યું હતું❓
✔1928
▪દર કેટલા વર્ષે વિશ્વકપ ફૂટબોલનું આયોજન થાય છે❓
✔ચાર વર્ષે
▪કયા વર્ષે બીજા વિશ્વયુદ્ધના કારણે વિશ્વકપ ફૂટબોલ રમાઈ શક્યો ન હતો❓
✔1942 અને 1946
▪પ્રથમ વિશ્વકપ ફૂટબોલનું આયોજન ક્યારે અને કયા દેશમાં થયું હતું❓
✔1930માં ઉરુગ્વેમાં
▪પ્રથમ વિશ્વકપ ફુટબોલમાં કેટલા દેશોએ ભાગ લીધો હતો❓
✔13 દેશોએ
▪પેનલ્ટી શૂટ આઉટથી પ્રથમ વાર પરિણામ કયા વિશ્વકપમાં થયું હતું❓
✔1994ના અમેરિકામાં
▪ફિફાની સ્થપના ક્યારે અને ક્યાં થઈ હતી❓
✔1904માં પેરિસમાં
▪ફુટબોલ વિશ્વકપની શરૂઆતમાં કયો વિશ્વકપ આપવામાં આવતો હતો❓
✔જુલેસ રિમેટ
▪કયો એકમાત્ર એવો દેશ છે, જેને દરેક વિશ્વકપમાં ભાગ લેવાની તક મળી છે❓
✔બ્રાઝિલ
🙏

*▪ગુજરાતના પાંચ જિલ્લાઓના નામ નદીઓના નામ પરથી પડ્યા છે*
*✂બે.સ.મા. ન.તા.✂*
▪બે ➖બનાસકાંઠા
▪સ ➖સાબરકાંઠા
▪મા➖મહિસાગર
▪ન➖નર્મદા
▪તા➖તાપી
➖➖➖➖➖➖➖➖➖➖
💥રણધીર 💥
*✂બે.સ.મા. ન.તા.✂*
▪બે ➖બનાસકાંઠા
▪સ ➖સાબરકાંઠા
▪મા➖મહિસાગર
▪ન➖નર્મદા
▪તા➖તાપી
➖➖➖➖➖➖➖➖➖➖
💥રણધીર 💥
▪મરાઠા સંઘની સ્થાપના કોણે કરી હતી❓
✔બાજીરાવ પ્રથમ (મૂળ નામ- વિસાજી)
▪દિલ્હી પર આક્રમણ કરનાર પ્રથમ પેશવા તરીકે કોણ ઓળખાય છે❓
✔બાજીરાવ પ્રથમ
▪મુસ્લિમ કન્યા મસ્તાની સાથે પ્રેમસબંધથી કયો મરાઠા શાસક ચર્ચામાં રહ્યો હતો❓
✔બાજીરાવ પ્રથમ
▪મહાન પેશવા તરીકે કોને ઓળખવામાં આવે છે❓
✔માધવરાવ પ્રથમ
▪પોર્ટુગીઝોએ કોને હાર આપી ગોવા જીતી લીધું❓
✔બીજાપુરનો સુલ્તાન
▪ડચો પોતાની વેપારી કોઠી અંગ્રેજોને સોંપી ક્યાં ચાલ્યા ગયા❓
✔મસાલા ટાપુ તરીકે જાણીતા ઈન્ડોનેશિયા
▪સેન્ટ જ્યોર્જ તરીકે કયા શહેરને ઓળખવામાં આવે છે❓
✔ચેન્નાઇ
▪કયા મુઘલ શાસકે અંગ્રેજોને વેપાર અર્થે સુવિધાઓ કરી આપી હતી❓
✔ફરૂખશિયાર
▪બકસરના યુદ્ધમાં અંગ્રેજો વતી કોણે નેતૃત્વ લીધું હતું❓
✔હેકટર મુનરો
▪ધી એશિયાટિક સોસાયટી ઓફ બેંગાલની સ્થાપના કોણે કરી❓
✔વિલિયમ જોન્સ
▪લોકનિર્માણ વિભાગની સ્થાપના કોણે કરી❓
✔લોર્ડ ડેલહાઉસી
▪ભારતમાં આધુનિક શિક્ષણના જન્મદાતા કોણે ગણવામાં આવે છે❓
✔ચાર્લ્સ ગ્રાન્ટ
▪મૂળ શંકરને કોણે દયાનંદ સરસ્વતી નામ આપ્યું❓
✔પૂર્ણાનંદ સરસ્વતીએ
▪સ્વામી દયાનંદ સરસ્વતીએ કોને પોતાના ગુરુ બનાવ્યા હતા❓
✔ગુરુ વિરજાનંદ
▪હરિદ્વારમાં ગુરુકુળ કાંગડી વિશ્વ વિદ્યાલયની સ્થાપના કોણે કરી હતી❓
✔શ્રદ્ધાનંદ
▪સ્વામી વિવેકાનંદના મૃત્યુ પછી રામકૃષ્ણ મિશનનું કાર્ય કોણે સંભાળ્યું❓
✔સિસ્ટર નવેદીતા
▪જ્યોતિબા ફુલેને મહાત્માની ઉપમા કોણે આપી હતી❓
✔મુંબઈના નાગરિકોએ
▪બંગાળના ભાગલાનો વિરોધ માટે વિદ્રોહનું નેતૃત્વ કોણે કર્યું હતું❓
✔સુરેન્દ્રનાથ બેનરજી
▪અભિનવ ભારત સંસ્થાએ પાંડુરંગ મહાદેવ બાપટને બૉમ્બ બનાવવાની તકનિક માટે ક્યાં મોકલ્યો હતો❓
✔રશિયા
▪શ્યામજીકૃષ્ણ વર્માના અસ્થિ કયા વર્ષે ભારત લાવી માંડવીમાં સ્થાપિત કરાયા છે❓
✔2003
▪પેરિસમાં પેટ્રીએટ પત્ર કોણ ચલાવતું હતું❓
✔મેડમ ભીખાઈજી કામા
▪અસહકાર આંદોલન દરમિયાન લડત ચલાવવા કયા ફંડની રચના કરવામાં આવી હતી❓
✔તિલક સ્વરાજ ફંડ
▪કાકોરી ટ્રેન કાવતરામાં કઈ સંસ્થાએ ભાગ ભજવ્યો હતો❓
✔હિન્દુસ્તાન રિપબ્લિક એસોસિએશન
▪સાયમન કમિશનના વિરોધમાં લાઠીચાર્જથી કોણ અપંગ બન્યું❓
✔ગોવિંદ વલ્લભ પંત
▪ગાંધી-ઇરવિન સમજૂતી કોના પ્રયાસથી થઈ❓
✔તેજબહાદુર સપ્રુ અને જયકર
▪કયા જહાજના સૈનિકોએ કરેલા વિદ્રોહને 'નૌકા સેના વિદ્રોહ' તરીકે ઓળખવામાં આવે છે❓
✔તલવાર

▪ગરીબ નવાજ તરીકે કોણ ઓળખાય છે❓
✔શેખ ખ્વાજા મોઇનુદ્દીન ચિસ્તી
▪શેખ ખ્વાજા મોઈનુદ્દીન ચિસ્તીની દરગાહ ક્યાં આવેલી છે❓
✔અજમેરી
▪સાત સુલ્તાનોના દરબારી કવિ રહી ચૂકેલા મહાનુભાવ કોણ છે❓
✔આમિર ખુસરો
▪તબલા અને સિતારના શોધક કોણ હતા❓
✔આમિર ખુસરો
▪મુઘલોની રાજભાષા કઈ હતી❓
✔ફારસી
▪બાબરનું સાચું નામ શું હતું❓
✔ઝહીર ઉદ્દીન મહંમદ
▪બાબરે કયા યુદ્ધથી જીવનમાં કદી શરાબ ન પીવાની પ્રતિજ્ઞા લીધી❓
✔ખાનવાનું યુદ્ધ
▪ઈ.સ.1529માં બાબરે ગોગાના યુદ્ધમાં કોને પરાજય આપ્યો❓
✔મહમદી લોદી
▪કયા શાસકને તેની ઉદારતા માટે કલંદરની ઉપાધિ મળેલી છે❓
✔બાબર
▪કયો મુઘલ શાસક સાતેય દિવસ અલગ અલગ રંગના કપડાં પહેરતો❓
✔હુમાયુ
▪દીનપનાહ નામના નગરની સ્થાપના કોણે કરી હતી❓
✔હુમાયુ
▪કયા યુદ્ધમાં શેરશાહ સુરીને પરાજય આપી હુમાયુ ફરી ભારતનો શાસક બન્યો❓
✔સિરહિન્દના યુદ્ધમાં
▪હુમાયુએ કયા વિસ્તારને જન્નતાબાદ નામ આપ્યું હતું❓
✔બંગાળ
▪શેરશાહ સુરીનો મકબરો ક્યાં આવેલો છે❓
✔સાસારામ (બિહાર)
▪કયા સમયગાળાને પેટીકોટ શાસન અથવા સ્ત્રીશાસન તરીકે ઓળખવામાં આવે છે❓
✔1560-62 (અકબર)
▪અકબરે કોની સાથે લગ્ન કર્યા હતા❓
✔આમેરના રાજા ભારમલની પુત્રી સાથે
▪ઈ.સ.1579માં કોણે મઝહરની ઘોષણા કરી❓
✔અકબર
▪શહદરા (લાહોર) માં રાવી નદીના કિનારે જહારના મકબરાનું નિર્માણ કોણે કરાવ્યું હતું❓
✔નૂરજહાં
▪કયા મુઘલ શાસકનો બે વાર રાજ્યાભિષેક થયો❓
✔ઔરંગઝેબ

▪વૈદિક કાળમાં આર્ય લોકો કેવું જીવન ગાળતા❓
✔ગોપજીવન
▪વૈદિક કાળમાં આર્ય લોકોનો મુખ્ય વ્યવસાય શુ હતો❓
✔ખેતી અને પશુપાલન
▪વર્તમાન ભારતની અનુક્રમે લોકસભા અને રાજ્યસભા જેવી કામગીરી વૈદિક કાળમાં કઈ સમિતિઓ હતી❓
✔સભા અને સમિતિ
▪વૈદિક કાળમાં કેટલા પ્રકારના સંસ્કાર સમાજમાં પ્રચલિત હતા❓
✔16(5 પ્રકારના યજ્ઞ)
▪દશરાગ્ય યુદ્ધ કોની વચ્ચે થયું હતું❓
✔આર્યોની દસ ટોળીઓ વચ્ચે
▪આર્યોની ભરતની ટોળીના રાજા કોણ હતા❓
✔સુદાસ
▪વૈદિક કાળમાં દુર્ગપતિ (કિલ્લો સાંભળનાર)ને શુ કહેવામાં આવતા❓
✔પુરપ
▪વૈદિક કાળમાં ગુપ્તચર માટે કયો શબ્દ વપરાતો❓
✔સ્પશ
▪વૈદિક કાળમાં વેપારીઓને શુ કહેવામાં આવતા❓
✔પણી
▪વૈદિક કાળમાં કયા સિક્કાઓ પ્રચલનમાં હતા❓
✔'નિષ્ક' અને 'શતમાન'

▪ચંદ્રગુપ્ત મૌર્યનો જન્મ કયાં થયો હતો❓
✔પિપળીવન (નેપાળની તળેટીમાં)
▪ચંદ્રગુપ્ત મૌર્યનો જન્મ ક્યારે થયો હતો❓
✔ઈ.સ.પૂ.345
▪ચંદ્રગુપ્ત મૌર્યનો જન્મ કોને ત્યાં થયો હતો❓
✔મોરિય નામની જાતિના નાયકને ત્યાં
▪ઈ.પૂ.322માં ચાણક્યની મદદથી કોણે હરાવીને ચંદ્રગુપ્ત મૌર્ય મગધમાં મૌર્ય સામ્રાજ્યની સ્થાપના કરી❓
✔ધનાનંદને
▪ચાણક્ય કોના પુત્ર હતા❓
✔ચણક ઋષિના
▪ચાણક્યનું મૂળ નામ શું હતું❓
✔વિષ્ણુ ગુપ્ત
▪સેલ્યુકસે તેની પુત્રીના લગ્ન ચંદ્રગુપ્ત મૌર્ય સાથે કરાવ્યા.સેલ્યુકસની પુત્રીનું નામ શું હતું❓
✔હેલન (કોર્નલિયા)
▪ચંદ્રગુપ્તે લગ્નની યાદમાં સેલ્યુકસને કેટલા હાથી ભેટમાં આપ્યા ❓
✔500
▪ચંદ્રગુપ્તે પ્રથમ જૈન સભાનું આયોજન ક્યારે કરાવ્યું❓
✔ઈ.પૂ.298માં

*▪અમદાવાદ*
➖ચાર વ્યક્તિઓએ ઈ.સ.1411 માં અહમદાબાદની સ્થાપના કરી હતી.
1.બાદશાહ અહમદશાહ
2.સંત શેખ અહમદ ખટ્ટ ગંજબક્ષ(અહમદાબાદનો પાયો નાખનાર)
3.મલિક અહમદ
4.અહમદ કાઝી
*▪પાલનપુર*
➖આબુના શાસક પ્રહલાદદેવે વસાવ્યું.
➖જૂનું નામ પ્રહલાદનગર
*▪મહેસાણા*
➖મેસાજી ચાવડાએ વસાવ્યું
*▪વિસનગર*
➖વિસલદેવ વાઘેલાએ સ્થાપના કરી.
*▪પાટણ*
➖વનરાજ ચાવડાએ મિત્ર અણહિલ ભરવાડના નામ પરથી પાટણની સ્થાપના કરી
➖જૂનું નામ :- અણહિલપુર પાટણ
*▪હિંમતનગર*
➖સ્થાપના હાથમતી નદીના કિનારે બાદશાહ અહમદશાહે કરી
*▪રાજકોટ*
➖ઈ.સ.1610માં ઠાકોર વિભાજી જાડેજાએ સ્થાપના કરી
*▪ભાવનગર*
➖ઈ.સ.1723માં ભાવસિંહજી પ્રથમે સ્થાપના કરી
*▪જામનગર*
➖જામરાવળે ઈ.સ.1540માં નવાનગરની સ્થાપના કરી. જે હાલમાં જામનગર તરીકે ઓળખાય છે.
*▪ભરૂચ*
➖ભરૂચને ભૃગુઋષિએ વસાવ્યું હોવાનું મનાય છે.
➖પ્રાચીન નામ:-ભૃગુતીર્થ, ભૃગુકચ્છ

*▪સવિનય કાનૂન ભંગ ચળવળ અંતર્ગત દાંડી કૂચ (12 માર્ચ - 5 એપ્રિલ, 1930)*
➖➖➖➖➖➖➖➖➖➖
▪દાંડી કૂચ માટે ગાંધીજીએ ક્યારે અમદાવાદમાં સાબરમતી નજીક વિશાળ જનમેદની સંબોધી હતી❓
✔8 માર્ચ,1930
▪કૂચ દરમિયાન કયા ગામે ગાંધીજીએ કહ્યું , 'કાગડાં-કૂતરાંના મોતે મરીશ,પણ સ્વરાજ લીધા વિના આશ્રમમાં પાછો નહિ ફરું.'❓
✔ભાટ ગામે
▪દાંડી કૂચની શરૂઆત અમદાવાદના સાબરમતી આશ્રમેથી કેટલા વાગે થઈ❓
✔6-20 કલાકે
▪દાંડી કૂચ પ્રયાણ પહેલા કોણે હરિનો મારગ છે શૂરાનો ભજન ગાયું❓
✔ખેર સાહેબે
▪દાંડી કૂચનું અંતર કેટલું હતું❓
✔241 માઈલ (385 કિ.મી.)
▪દાંડી કૂચમાં ગાંધીજી સાથે કેટલા સાથીઓ હતાં❓
✔78
▪દાંડી કૂચ દરમિયાન સુરતમાં પણ મીઠાના કાયદાનો ભંગ કોણે કર્યો હતો❓
✔કલ્યાણજી મહેતા
▪વિશ્વના મુખ્ય 10 સ્વતંત્રતા સંગ્રામોમાં ભારતના કયા સંગ્રામને સ્થાન મળ્યું છે❓
✔દાંડી કૂચ
▪દાંડી કૂચ પહેલાં સરદાર વલ્લભભાઈ પટેલની 7 માર્ચ,1930 ના રોજ ક્યાંથી ધરપકડ કરાઈ હતી❓
✔રાસ ગામેથી (ખેડા જિલ્લો)
▪દાંડી કૂચ દરમિયાન કસ્તુરબા ગાંધી વગેરે લોકોએ કયા તળાવથી પરત ફર્યા હતા❓
✔ચંડોળા
▪દાંડી કૂચના સભ્યોએ પ્રથમ દિવસે કેટલું અંતર કાપ્યું❓
✔13 માઈલનું
▪દાંડી કૂચનો પ્રથમ રાત્રિ નિવાસ ક્યાં કર્યો હતો❓
✔અસલાલી
▪ગાંધીજીની દાંડી કૂચને સુભાષચંદ્ર બોઝે કોની સાથે સરખાવી છે❓
✔નેપોલિયનની પેરિસ માર્ચ અને મુસોલિનીની રોમ માર્ચ સાથે
▪મહાદેવભાઈ દેસાઈએ દાંડી કૂચને કોની સાથે સરખાવી છે❓
✔મહાભિનિસ્ક્રમણ
▪દાંડી કૂચના અંતે બ્રિટિશ સરકારે ગાંધીજીની ધરપકડ ક્યાંથી કરી❓
✔કરાડી ગામેથી
▪ધરાસણામાં કોણે મીઠાના સરકારી ડેપો સુધી અહિંસાત્મક સત્યાગ્રહીઓ સાથે યાત્રાનું નેતૃત્વ લીધું❓
✔સરોજીની નાયડુએ
▪મલાબારમાં મીઠા સત્યાગ્રહ કોણે આયોજિત કર્યો❓
✔કે.કેલપ્પને
▪ગાંધીજીની ધરપકડનો વિરોધ કરવા કઈ જગ્યાએ લોકોએ વિદ્રોહ કર્યો❓
✔સોલાપુરમાં

*▪આમુખ▪*
➖➖➖➖➖➖➖➖➖➖
▪ઉદ્દેશ્ય પ્રસ્તાવ રજૂ કરનાર : જવાહરલાલ નહેરુ
▪ઉદ્દેશ્ય પ્રસ્તાવ રજૂ થયો : 13 ડિસેમ્બર,1946
▪બંધારણ સભામાં ઉદ્દેશ્ય પ્રસ્તાવનો સ્વીકાર : 22 જાન્યુઆરી,1947
▪બંધારણમાં આમુખ તરીકે અધિનિયમિત : 22 જાન્યુઆરી,1950
▪આમુખનું પ્રારૂપ તૈયાર કરનાર : સર બી.એન.રાવ
▪આમુખનો સ્ત્રોત : અમેરિકા
▪આમુખની ભાષાનો સ્ત્રોત : ઓસ્ટ્રેલિયા
▪આમુખને બંધારણને સમજવાની ચાવી કહેવાય છે.
➖➖➖➖➖➖➖➖➖➖
*▪આમુખનો વિવાદ▪*
➖➖➖➖➖➖➖➖➖➖
1.આમુખને બંધારણનો ભાગ ન મનાયો
⬇
સુપ્રીમ કોર્ટે કારણ દર્શાવ્યું
⬇
આમુખ માત્ર બંધારણના હેતુઓ દર્શાવતું હોવાથી તે બંધરણનું અંગ નથી
⬇
કેસ
⬇
➖બેરુબાડી કેસ (1960)
➖સજ્જનસિંહ વિરુદ્ધ રાજસ્થાન રાજ્ય (1964)
➖ગોલકનાથ વિરુદ્ધ પંજાબ રાજ્ય (1967)
➖ભારતીચંદ્ર વિરુદ્ધ મૈસુર રાજ્ય (1970)
➖➖➖➖➖➖➖➖➖➖
2.આમુખને બંધારણનો ભાગ મનાયો
⬇
સુપ્રીમ કોર્ટે કારણ દર્શાવ્યું
⬇
બંધારણનું વાંચન અને અર્થઘટન આમુખના આધારે જ થવું જોઈએ
⬇
કેસ
⬇
➖કેશવાનંદ ભારતી વિરુદ્ધ કેરળ રાજ્ય (1973) [કેસ ચુકાદો 1973માં આવ્યો અને કેસ 1971 નો હતો]

*◼સાહિત્યકારો અને તખલ્લુસ◼*
➖➖➖➖➖➖➖➖➖➖
▪બેકાર➖ઈબ્રાહિમ પટેલ
▪બેફામ➖બરકતઅલી વિરાણી
➖➖➖➖➖➖➖➖
▪ભોગીલાલ ગાંધી➖ઉપવાસી
▪ઈન્દુલાલ ગાંધી➖પિનાકપાણિ
▪ચંપકલાલ ગાંધી➖સુહાસી
➖➖➖➖➖➖➖➖
▪અરદેશર ખબરદાર➖અદલ, મોટાલાલ
▪અરદેશર બી. ફરામબોજ➖બીરબલ
➖➖➖➖➖➖➖➖
▪શૂન્ય➖અલીખાન બલોચ
▪શૂન્યમ્➖હસમુખભાઈ પટેલ
➖➖➖➖➖➖➖➖
▪ચિનુભાઈ પટવા➖ફિલસૂફ
▪ચિનુ મોદી➖ઈર્શાદ
➖➖➖➖➖➖➖➖
▪પ્રેમભક્તિ➖કવિ ન્હાનાલાલ
▪પ્રેમસખી➖પ્રેમાનંદ સ્વામી
➖➖➖➖➖➖➖➖
💥રણધીર💥
➖➖➖➖➖➖➖➖
▪બાલાભાઈ દેસાઈ➖જયભિખ્ખુ
▪બાલાશંકર કંથારિયા➖નિજાનંદ,મસ્ત, બાલ ક્લાન્ત કવિ
➖➖➖➖➖➖➖➖
▪શિવમ સુંદરમ➖હિંમતલાલ પટેલ
▪શશિ શિવમ➖ચંદ્રશંકર ભટ્ટ
➖➖➖➖➖➖➖➖
▪દ્વૈપાયન➖સુંદરજી બેટાઈ
▪કૃષ્ણ દ્વૈપાયન➖મોહનભાઇ પટેલ
➖➖➖➖➖➖➖➖
▪શૂન્ય પાલનપુરી➖અલીખાન બલોચ
▪સૈફ પાલનપુરી➖સૈફુદ્દીન ગુલામઅલી ખારાવાલા
➖➖➖➖➖➖➖➖
▪ચુનીલાલ ભગત➖પૂ. મોટા
▪ચુનીભાઈ પટેલ➖દ્યુમાન
➖➖➖➖➖➖➖➖
▪જન્મશંકર બુચ➖લલિત
▪ચંદ્રવદન બુચ➖સુકાની

▪વસંત કે વર્ષાઋતુનું વર્ણન વાળો કાવ્ય પ્રકાર❓
✔ફાગુ
▪'સ્યુગર કોટેડ કવીનાઇન પીલ્સ' તરીકે જાણીતું હાસ્ય❓
✔પ્રેમાનંદનું
▪પ્રેમાનંદને 'A Prince of Pragiarists' કહ્યા❓
✔કનૈયાલાલ મુનશીએ
▪'પંડિતોનો-બ્રહ્મણોનો કવિ' પ્રેમાનંદને કોણે કહ્યું❓
✔નવલરામ પંડ્યા
▪અનંતરાય રાવળે કોના કવિત્વને આગિયાના ઝબકારા સાથે સરખાવ્યું ❓
✔શામળ
▪'Most Gujarati of Gujarati Poets' કોના માટે❓
✔પ્રેમાનંદ માટે
▪કડવાને બદલે મીઠા સંજ્ઞા પ્રયોજનાર❓
✔દયારામ
▪'રસની બાબતમાં કોઈપણ ગુજરાતી એના પેંગડામાં પગ ઘાલે એવો નથી' પ્રેમાનંદ માટે કોણે કહ્યું❓
✔નવલરામ પંડ્યા
▪વેદાંતવાદી અને સમાજને ફટકો મારનાર કવિ❓
✔અખો
▪'અખાનું ખડખડા હાસ્ય આપણાં સાહિત્યનું મહામૂલુ ધન' કહેનાર❓
✔ઉમાશંકર જોશી
▪દયારામનો ચર્ચાસ્પદ કિસ્સો❓
✔રતન સોનારણ સાથે
▪'દયારામનું ભક્ત કવિઓમાં સ્થાન નથી, પ્રણયના અમર કવિઓમાં છે' વિધાન❓
✔કનૈયાલાલ મુનશી
▪માંડણે પોતાના છપ્પાને શું કહ્યું❓
✔વીશી
▪રત્નો ખરેખર સાચું રત્ન હતો- કહેનાર❓
✔ન્હાનાલાલ
▪નર્મદને તેના મિત્રો બોલાવતા તે નામ❓
✔લાલજી
▪નર્મદે અપનાવેલો મુદ્રાલેખ❓
✔પ્રેમશૌર્ય
▪સ્વસુધારક મંડળીના સ્થાપક❓
✔મણિલાલ દ્વિવેદી
▪'વિવેચક તે કવિનો જોડીયો ભાઈ જ છે' વિધાન❓
✔નરસિંહરાવ દિવેટિયા
▪ગોવર્ધનરામ દ્વારા ચંદા અને મેઘના કવિનું બિરુદ❓
✔આનન્દશંકર ધ્રુવને
▪ગુજરાતી ભાષાને ગર્ભદશાનો કાળ કહ્યો❓
✔ગોવર્ધનરામ ત્રિપાઠી
▪સૌરાષ્ટ્રના ગિરનાર પર્વતનો વિસ્તૃત ઈતિહાસ આપનાર કવિ❓
✔વિજયસેનસૂરિ
▪'સંદેશકરાસ' નામની કૃતિ લખનાર મુસ્લિમ કવિ❓
✔અબ્દુર રહેમાન
▪વલ્લભ મેવાડાને 'પહેલી ટુકડીમાં મુકવા જોગ' કહેનાર સર્જક❓
✔નર્મદ
▪ગરીબીના કારણે 'ગુજરાતનો જયદેવ' તરીકે ઓળખાતા કવિ❓
✔દયારામ
▪ 'શાંતિદાસ' વાર્તાથી વિશેષ જાણીતા બનનાર સર્જક❓
✔અંબાલાલ સાકરલાલ દેસાઈ
▪દાસી જીવણનું સમાધિસ્થળ❓
✔ઘોઘાવદર

*◼ગુજરાતના લોક નૃત્યો◼*
➖➖➖➖➖➖➖➖➖➖
*One Liner Questions*
➖➖➖➖➖➖➖➖➖➖
▪ગરબો શબ્દ કયા શબ્દ પરથી બન્યો છે❓
✔ગર્ભદીપ(ઘડામાં મુકાયેલો દીવો)
▪દાંડિયા રાસ એ ખાસ કયા પુરૂષોનું નૃત્ય છે❓
✔મેર પુરુષો
▪ગરબી એ પુરુષો દ્વારા થતું કેવું નૃત્ય છે❓
✔સંઘનૃત્ય
▪ગોફ ગૂંથણ એ કયા લોકોનું નૃત્ય છે❓
✔સૌરાષ્ટ્રના કોળી અને કણબીઓનું
▪ચોરવાડની કોળી બહેનોનું શ્રમહારી નૃત્ય અને વેરાવળની ખારવણ બહેનોનું નૃત્ય કયું છે❓
✔ટિપ્પણી નૃત્ય
▪ચુનાને પીસતી વખતે કયું નૃત્ય કરવામાં આવે છે❓
✔ટિપ્પણી નૃત્ય
▪ભાલ અને નળકાંઠાના પઢારો દ્વારા કયું નૃત્ય થાય છે❓
✔મંજીરા નૃત્ય
▪ઢોલો રાણો નૃત્ય કયા વિસ્તારના કોળીઓ દ્વારા થાય છે❓
✔ગોહિલવાડ
▪રાસડા એ કયા વિસ્તારનું નૃત્ય છે❓
✔સૌરાષ્ટ્ર
▪રાસડાનો પ્રકાર કયો છે❓
✔ત્રણ તાલી રાસનો
▪ભીલ નૃત્ય કયા વિસ્તારનું જાણીતું નૃત્ય છે❓
✔પંચમહાલ
▪ભીલ નૃત્યમાં આકર્ષણની બાબત કઈ છે❓
✔કૂદકાઓ અને ચિચિયારીઓ
▪મેરાયો નૃત્ય બનાસકાંઠા જિલ્લાના કયા તાલુકાના ઠાકોરોનું નૃત્ય છે❓
✔વાવ
▪સીદીઓનું ધમાલ નૃત્ય મુખ્યત્વે કયા ગામમાં જોવા મળે હોય છે❓
✔જાફરાબાદ પાસે જંબુસર ગામમાં
▪સીદીઓના ધમાલ નૃત્યમાં મશીરા એટલે શું❓
✔નાળિયેરની આખી કાચલીમાં ભરેલી કોડીઓ
▪સીદીઓના ધમાલ નૃત્યમાં ધમાલ એટલે શું❓
✔નાની ઢોલકી
▪સીદીઓનું મૂળ વતન કયું છે❓
✔આફ્રિકા
▪ઉત્તર ગુજરાતમાં ઠાકોરો,રાજપૂતો અને પાટીદાર વગેરે કોમની બહેનો દ્વારા કયું નૃત્ય થાય છે❓
✔જાગ નૃત્ય
▪ડોકા અને હુડા રાસ સૌરાષ્ટ્ર વિસ્તારની કઈ કોમ સાથે સંકળાયેલું નૃત્ય છે❓
✔ભરવાડ
▪કયું નૃત્ય મહેસાણા જિલ્લાના ઠાકોરો સાથે સંકળાયેલું નૃત્ય છે❓
✔રૂમાલ નૃત્ય(હોળી અને મેળાના પ્રસંગે)
▪મરચી નૃત્ય કયા સમાજની બહેનો લગ્ન પ્રસંગે કરતી હોય છે❓
✔તૂરી સમાજની
▪ડાંગી નૃત્યને બીજા કયા નામે ઓળખવામાં આવે છે❓
✔ચાળો
▪માંડવા તેમજ આલેણી-હાલેણી કયા જિલ્લાના તડવી આદિવાસીઓનું લોકનૃત્ય છે❓
✔છોટા ઉદેપુર (આદિવાસી કન્યાઓનું ઋતુ નૃત્ય)
▪કયું નૃત્ય સુરત અને તાપી જિલ્લાના દુબળા આદિવાસીઓનું નૃત્ય છે❓
✔હાલી નૃત્ય
▪ગુજરાતમાં સારા પ્રસંગે રાંદલ માતાને તેડતા સમયે સ્ત્રીઓ દ્વારા થતા નૃત્યને કયું નૃત્ય કહેવામાં આવે છે❓
✔હમચી અથવા હીંચ નૃત્ય

▪દેશો વચ્ચે હકારાત્મક વાતાવરણ ઊભું કરવા માટે આપવામાં આવતો ઉ થાન્ટ પુરસ્કાર કયા દેશ દ્વારા અપાય છે❓
✔મ્યાનમાર
▪માનવાધિકારના રક્ષણ માટે યુનેસ્કો દ્વારા કયુ પ્રાઈઝ આપવામાં આવે છે❓
✔સખારોવ પ્રાઈઝ
▪ટેમ્પલટન પુરસ્કાર કયા ક્ષેત્રે મહત્વનું યોગદાન આપવા બદલ આપવામાં આવે છે❓
✔ધર્મ
▪આંતરરાષ્ટ્રીય હિત માટે આપવામાં આવતો ફિનલે પુરસ્કાર કયા દેશની સરકાર દ્વારા આપવામાં આવે છે❓
✔ક્યુબા
▪આગ,પાણી જેવા અકસ્માતમાંથી કોઈનો જીવ બચાવવા બદલ ભારત સરકાર દ્વારા કયો મેડલ આપવામાં આવે છે❓
✔જીવન રક્ષા મેડલ
▪વિદેશમાં ગાંધી મૂલ્યના જતન માટે કયો પુરસ્કાર આપવામાં આવે છે❓
✔જમનાલાલ બજાજ પુરસ્કાર
▪શ્રેષ્ઠ સંસદસભ્યને કયો પુરસ્કાર આપવામાં આવે છે❓
✔ગોવિંદ વલ્લભ પંત પુરસ્કાર
▪સાહિત્ય ક્ષેત્રે રવિન્દ્ર પુરસ્કાર કયા રાજ્યની સરકાર દ્વારા આપવામાં આવે છે❓
✔ત્રિપુરા
▪મધ્ય પ્રદેશ સરકાર દ્વારા આપવામાં આવતું સન્માન
✔તાનસેન સન્માન : સંગીત ક્ષેત્રે
✔કાલિદાસ સન્માન : નાટય ક્ષેત્રે
✔કબીર સન્માન : સાહિત્ય ક્ષેત્રે
▪સંગીત,લેખન,રમત ગમત અને સમાજ સેવા બદલ ઉત્તર પ્રદેશ સરકાર દ્વારા કયો પુરસ્કાર આપવામાં આવે છે❓
✔યશ ભારતી પુરસ્કાર
▪ભારતીય વાયુ સેનાનું સર્વોચ્ચ સન્માન કયું છે❓
✔સ્ટાન્ડર્ડ એન્ડ કલર્સ એવોર્ડ
▪કયા પુરસ્કારને નોબેલ પુરસ્કારનો વિકલ્પ મનાય છે❓
✔રાઈટ લાઈવલીહુડ

*▪મુખ્ય મથક ધરાવતા ગુજરાતના જિલ્લાઓ▪*
➖➖➖➖➖➖➖➖➖➖
▪કચ્છ➖ભૂજ
▪ગીર-સોમનાથ➖વેરાવળ
▪દેવભૂમિ દ્વારકા➖ખંભાળિયા
▪બનાસકાંઠા➖પાલનપુર
▪સાબરકાંઠા➖હિંમતનગર
▪અરવલ્લી➖મોડાસા
▪ખેડા➖નડિયાદ
▪પંચમહાલ➖ગોધરા
▪નર્મદા➖રાજપીપળા
▪તાપી➖વ્યારા
▪મહીસાગર➖લુણાવાડા
▪ડાંગ➖આહવા
➖➖➖➖➖➖➖➖➖➖
💥રણધીર💥
*▪ગુજરાતમાં સ્થાપના અને અથાપક▪*
➖➖➖➖➖➖➖➖➖➖
▪કિસાન મજદૂર લોકપક્ષ➖ચીમનભાઈ પટેલ
▪અમૂલ ડેરી (આણંદ) અને સેવક સમાજ(આણંદ)➖ત્રિભોવનદાસ પટેલ
▪પ્રથમ ઇજનેરી કોલેજ(વલ્લભ વિદ્યાનગર)➖ભાઈલાલભાઈ પટેલ
▪નિહારિકા ક્લબ➖બચુભાઇ રાવત
▪ગાંધર્વ નિકેતન (ભરૂચ)➖પંડિત ઓમકારનાથ ઠાકુર
▪કલાયતન(વલસાડ)➖ભીખુભાઇ ભાવસાર
▪સપ્તક સ્કૂલ ઓફ મ્યુઝિક (અમદાવાદ)➖નંદન મહેતા
▪અષ્ટછાપ વિદ્યાપીઠ(અમદાવાદ)➖વિઠ્ઠલદાસ બપોદર
▪ગુજરાત કલાસંઘ(અમદાવાદ)➖રવિશંકર રાવળ
▪શેઠ સી.એન.કોલેજ ઓફ ફાઇન આર્ટ્સ (અમદાવાદ)➖રસિકલાલ પરીખ
▪વાસ્તુશિલ્પ➖બાલકૃષ્ણ દોશી
▪ગુજરાત કલા મંદિર(ગોંડલ)➖મહંમદ અશરફ ખાન
▪ભરત નાટયપીઠ મંડળી➖જશવંત ઠાકર
▪ઈન્ડિયન નેશનલ થિયેટર (INT)➖દામુભાઈ ઝવેરી
▪નાટ્યસંપદા➖કાંતિ મડિયા
▪એલેમ્બિક કેમિકલ વર્કસ➖ત્રિભુવનદાસ ગજ્જર
▪હેમચંદ્રાચાર્ય જૈન જ્ઞાન મંદિર(પાટણ)➖પુણ્યવિજયજીમુનિ
▪આર્યોદય સ્પીનિંગ મિલ(અમદાવાદ)➖મંગળદાસ ગિરધરદાસ
▪કેલિકો મ્યુઝિયમ (અમદાવાદ)➖અંબાલાલ સારાભાઈનો સંગ્રહ
💥💥
▪એચ.એલ.કોલેજ (અમદાવાદ)➖અમૃતલાલ હરગોવિંદદાસ
▪ભુવનેશ્વરી પીઠ (ગોંડલ)➖જીવરાજ શાસ્ત્રી
▪હડાણા લાઈબ્રેરી➖વાજસુરવાળા દરબાર
▪શેક્સપિયર સોસાયટી➖સંતપ્રસાદ ભટ્ટ
▪શ્રુતિ સંગીત સંસ્થા➖રાસબિહારી દેસાઈ
▪નૃત્ય ભારતી➖ઈલાક્ષી ઠાકોર
➖➖➖➖➖➖➖➖➖➖
💥રણધીર 💥
*▪ભારતમાં પ્રથમ મહિલા▪*
➖➖➖➖➖➖➖➖➖➖
▪પ્રથમ મહિલા વિદેશ મંત્રી➖શ્રીમતી ઈન્દિરા ગાંધી
▪સ્વતંત્ર રૂપે પ્રથમ મહિલા વિદેશ મંત્રી➖શ્રીમતી સુષ્મા સ્વરાજ
➖➖➖➖➖➖➖➖➖➖
▪પ્રથમ મહિલા IAS➖અન્ના જ્યોર્જ
▪પ્રથમ મહિલા IPS➖કિરણ બેદી
➖➖➖➖➖➖➖➖➖➖
▪સુપ્રીમ કોર્ટના પ્રથમ મહિલા જજ➖ફાતિમા બીબી
▪હાઈકોર્ટના પ્રથમ મહિલા જજ➖લીલા શેઠ (હિમાચલ પ્રદેશ)
➖➖➖➖➖➖➖➖➖➖
▪એવરેસ્ટ શિખર સર કરનાર પ્રથમ મહિલા➖બચેન્દ્રી પાલ
▪એવરેસ્ટ પર બે વાર ચઢનાર પ્રથમ મહિલા➖સંતોષ યાદવ
➖➖➖➖➖➖➖➖➖➖
▪ઈંગ્લીશ ખાડી પાર કરનાર પ્રથમ મહિલા➖આરતી સહા
▪ઈંગ્લીશ ખાડી ઝડપથી તરનાર પ્રથમ મહિલા➖અનિતા સૂદ
➖➖➖➖➖➖➖➖➖➖
▪મિસ વર્લ્ડ બનનાર પ્રથમ મહિલા➖રીટા ફારિયા
▪મિસ યુનિવર્સ બનનાર પ્રથમ મહિલા➖સુષ્મીતા સેન
➖➖➖➖➖➖➖➖➖➖
▪ઓલિમ્પિકમાં મેડલ જીતનાર પ્રથમ મહિલા➖કર્ણમ મલેશ્વરી (બ્રોન્ઝ),(વેઇટ લીફટીંગ, 2000-સિડની)
▪એશિયન ગેમ્સમાં ગોલ્ડ મેડલ વિજેતા પ્રથમ મહિલા➖કલમજીત સિદ્ધુ
➖➖➖➖➖➖➖➖➖➖
▪વાયુસેનામાં પ્રથમ મહિલા પાયલોટ➖હરિતા કૌર દયાલ
▪પ્રથમ મહિલા એરલાઇન પાયલોટ➖દુર્ગા બેનરજી
▪પ્રથમ મહિલા વ્યયસાયિક પાયલોટ➖પ્રેમા માથુર
➖➖➖➖➖➖➖➖➖➖
▪અરુંધતી ભટ્ટાચાર્ય➖ભારતીય સ્ટેટ બેન્કના પ્રથમ મહિલા અધ્યક્ષ
▪અરુંધતી રોય➖બુકર પ્રાઈઝ વિજેતા પ્રથમ મહિલા