સામાન્ય જ્ઞાન
1.47K subscribers
243 photos
1 video
7 files
593 links
સામાન્ય જ્ઞાન
Download Telegram
*🔥CURRENT🔥*

*🗞Date:-08/10/2019🗞👇🏻*

◆8 ઓક્ટોબરભારતીય વાયુસેના દિવસ

◆મેડિસિનનો નોબેલ પુરસ્કાર-2019 કોણે મળશે
*અમેરિકાના વિલિયમ જી.કેલીન જુનિયર, ગ્રેગ એલ.સેમેન્જા અને બ્રિટનના પીટર જે રેટક્લિફ*
*ત્રણ વિજ્ઞાનીઓને અપાશે*
*આ વિજ્ઞાનીઓએ માનવ કોશિકા ઓક્સિજનની જરૂરિયાત કેવી રીતે મહેસુસ કરે છે તેની શોધ કરી છે*
*1990થી શોધ શરૂ કરી હતી*
*તેમની શોધથી એનિમિયા,કેન્સર,સ્ટ્રોકના ઈલાજમાં મદદ મળશે*

◆૱100 કરોડ કે તેથી વધુ સંપત્તિ ધરાવતી ભારતની ધનાઢ્ય વ્યક્તિઓના રિચ લિસ્ટ-2019 અનુસાર ગુજરાતમાં અબજોપતિઓની સંખ્યા 6 થી વધી 10 થઈ.ગુજરાતી અબજોપતિઓની કુલ સંપત્તિ કેટલી છે
*૱3,06,500 કરોડ(3.06 લાખ કરોડ)*
*એક વર્ષમાં ગુજરાતીઓની સંપત્તિમાં 21% વૃદ્ધિ થઈ*
*ગુજરાતમાં અબજોપતિઓની યાદીમાં મહિલા સામેલ*
*ગુજરાતમાં ઉદ્યોગ મુજબ ધનિક ફાર્મા ઇન્ડસ્ટ્રીના પંકજ પટેલ (22,200 કરોડ)*
*ગુજરાતના ટોપ ધનિક અદાણી પોર્ટ કંપનીના ગૌતમ અદાણી (94,500 કરોડ)*

◆પહેલી ખાનગી ટ્રેન તેજસ લખનઉથી દિલ્હી વચ્ચે શરૂ કરી દેવામાં આવી છે. જ્યારે બીજી તેજસ ટ્રેન કયા બે સ્ટેશનો વચ્ચે દોડાવવામાં આવશે
*અમદાવાદથી મુંબઈ*

◆ગાંધીનગર જિલ્લાના રૂપાલ ગામમાં કયા માતાની પલ્લીમાં ઘીનો ચઢાવો કરવામાં આવે છે
*વરદાયિની માતા*

◆કયા દેશની મહિલા ક્રિકેટ ટીમે વન-ડે મેચમાં સતત 17 મી જીત મેળવી રેકોર્ડની બરાબરી કરી
*ઓસ્ટ્રેલિયન મહિલા ટીમે*

◆ફુટબોલ લીગ લા લિગામાં સતત 16મી સીઝનમાં ગોલ કરનાર પ્રથમ ખેલાડી કોણ બન્યો
*લિયોનલ મેસ્સી*

◆ટેક્સ અંગેના સુધારાઓની પ્રક્રિયામાં આવકવેરા વિભાગે ફેસલેસ ઈ-એસેસમેન્ટ સ્કીમની શરૂઆત કરી. આ સ્કીમનું ઉદ્દઘાટન કોણે કર્યું
*મહેસુલ સચિવ અભય ભૂષણ પાંડે*

◆કતારના દોહા ખાતે યોજાયેલી IAAF વર્લ્ડ ચેમ્પિયનશિપમાં કયો દેશ ટોપ પર રહ્યો
*અમેરિકા (14 ગોલ્ડ, 11 સિલ્વર, 4 બ્રોન્ઝ =કુલ 29 મેડલ)*
*ભારતને એકપણ મેડલ નહીં*
*ભારત મેડલ ટેબલમાં 58મા સ્થાને*

◆આગામી વર્લ્ડ એથ્લેટીક્સ ચેમ્પિયનશિપ-2021 ક્યાં યોજાશે
*અમેરિકા*

◆ઈતિહાસમાં પ્રથમ વખત કયા દેશમાંથી હીરામાંથી હીરો મળ્યો
*રશિયા*
*80 કરોડથી પણ વધારે વર્ષ પુરાણો*
*'મૈટ્રીઓશકા' નામ આપવામાં આવ્યું*

◆વડોદરાની મધ્યમાંથી વહેતી વિશ્વામિત્રી નદીના પટમાં મગરની ગણતરી કરવામાં આવી. આ ગણતરી મુજબ આ પટમાં કેટલા મગર છે
*170*

👆🏾Newspaper Current👇🏻

https://t.me/jnrlgk

💥રણધીર💥
*▪️ભારતની પારંપરિક ક્ષેત્રિય સાડીઓ▪️*

▪️પોચમપલ્લી અને કલમકારીઆંધ્રપ્રદેશ

▪️તનચોઈ જરીનું કામવારાણસી (ઉત્તર પ્રદેશ)

▪️પટોળાપાટણ (ગુજરાત)

▪️નૌવારી અને પૈઠણીમહારાષ્ટ્ર

▪️ચંદેરીમધ્યપ્રદેશના ઇન્દોર જિલ્લામાં સ્થિત ચંદેર સ્થળ

▪️ઇલ્કલકર્ણાટક

▪️બાંધણીરાજસ્થાન

▪️ડાબૂરાજસ્થાન (ચિત્તોડગઢ)

▪️બોમકઈઓડિશા

▪️કોનરાડતમિલનાડુ

▪️કોસાછત્તીસગઢ

▪️કસવુ અને ઓન્નારાકેરળ

▪️બાલૂચરી (મુર્શીદાબાદ), જામદાની અને તાંતપશ્ચિમ બંગાળ


https://t.me/jnrlgk


💥રણધીર💥
▪️તજાબી વરસાદની ઘટના માટે કયો વાયુ કારણભૂત છે
*✔️સલ્ફર ડાયોક્સાઇડ*

▪️કત્રિમ વરસાદ માટે શાનો ઉપયોગ થાય છે
*✔️સિલ્વર આયોડાઈડ*

▪️એક વેબસાઈટ પરથી અન્ય વેબસાઈટ પર જવાની પ્રક્રિયાને શુ કહે છે
*✔️સર્ફિંગ*

▪️એક વેબપેજ પરથી બીજા વેબપેજ પર જવાની સુવિધા કોણ આપે છે
*✔️હાઇપર લિંક*

▪️Ms Wordમાં H2O માં 2 ને કઈ અસર આપવામાં આવે છે
*✔️Subscript*

▪️Ms Word માં 15^th ઓગસ્ટમાં th ને કઈ અસર આપવામાં આવે છે
*✔️Superscript*

▪️ટરીટી ઓફ મદ્રાસ કઈ બાબત સાથે સંબંધિત છે
*✔️પરથમ એંગ્લો-મૈસુર યુદ્ધ*

▪️ટરીટી ઓફ મેંગલોર કયા યુદ્ધ દરમિયાન થઈ હતી
*✔️બીજું એંગ્લો-મૈસુર યુદ્ધ*

▪️ટરીટી ઓફ સેરીંગપટ્ટનમ કયા યુદ્ધ સાથે સંકળાયેલી છે
*✔️તરીજું એંગ્લો-મૈસુર યુદ્ધ*

▪️પરાચીન સમયમાં વેદ અને વેદાંગ શીખવનાર શિક્ષકને શુ કહેવાતું
*✔️ઉપાધ્યાય*

▪️પરાચીન સમયમાં કલ્પસુત્રો અને ઉપનિષદોની સાથે વેદો શીખવતા શિક્ષકો કોણ હતા
*✔️આચાર્ય*

▪️બદરોનો વિકાસ કરનાર સંસ્થા પેટ્રોનેટ LNG લિ. ક્યાં આવેલી છે
*✔️ભરૂચ*

▪️બદરોનો વિકાસ કરનાર સંસ્થા શેલ ઇન્ડિયા લિ. ક્યાં આવેલી છે
*✔️સરત*

▪️કયા ભૂગોળવિદ સૌરાષ્ટ્રને સેરોસ્ટમ કહેતા હતા
*✔️સટ્રેબો*

▪️સૌરાષ્ટ્રનું ઉચ્ચારણ સુરાષ્ટ્રીન તરીકે કોણ કરતા
*✔️ટોલેમી*

▪️ભરૂચમાં રહેનાર પ્રથમ ગ્રીક નાવિક કોણ હતો
*✔️પરિપ્લસ*

▪️કયા પ્રવાસીએ ખંભાતને મહત્વનું બંદર ગણાવ્યું હતું
*✔️માર્કોપોલો*

▪️ભગોળ ક્ષેત્રે આર્યભટ્ટનું યોગદાન જણાવો.
*✔️સર્યમંડળ*

▪️ભગોળ ક્ષેત્રે વારાહમિહિરનું પ્રદાન જણાવો.
*✔️પથ્વીનો વ્યાસ*

▪️ભારતીય શેરડી સંશોધન કેન્દ્ર ક્યાં આવેલું છે
*✔️લખનઉ*

▪️કન્દ્રીય કપાસ સંશોધન કેન્દ્ર ક્યાં આવેલું છે
*✔️નાગપુર*

▪️કયા રાજયમાં સૌથી વધુ અનુસૂચિત જાતિની સંખ્યા છે
*✔️ઉત્તર પ્રદેશ*

▪️કયા રાજયમાં સૌથી વધુ અનુસૂચિત જાતિની ટકાવારી છે
*✔️પજાબ*

▪️કયા રાજયમાં સૌથી વધુ અનુસૂચિત જનજાતિની સંખ્યા છે
*✔️મધ્ય પ્રદેશ*

▪️કયો મહાસાગર સૌથી વિશાળ છે
*✔️પરશાંત મહાસાગર*

▪️દનિયાનો સૌથી ઊંડો મહાસાગર કયો છે
*✔️પસિફિક મહાસાગર*

▪️બરહ્માંડની ઉત્પત્તિ અંગેના સિદ્ધાંતોમાં બિગ બેંગ સિદ્ધાંત કોણે આપેલો છે
*✔️ઈ.જ્યોર્જ લેમેત્ર દ્વારા*

▪️બરહ્માંડની ઉત્પત્તિ અંગે સ્થાયી અવસ્થા સિદ્ધાંત કોણે આપેલો છે
*✔️થોમસ ગોલ્ડ અને હર્મન બોન્ડી દ્વારા*

▪️બરહ્માંડની ઉત્પત્તિ અંગે કંપન બ્રહ્માંડ સિદ્ધાંત કોણે આપેલો છે
*✔️એલન સન્ડેસ દ્વારા*

▪️સમશિતોષ્ણ ઘાસના મેદાનો એટલે
*✔️પરેઈરિઝ*

▪️ઉષ્ણકટિબંધીય ઘાસના મેદાનોને કહેવાય
*✔️સવાના*

▪️વિષુવવૃતિય પ્રદેશોમાં થતા ઘાસને કહેવાય
*✔️સલ્વા*

*👆🏻અગાઉની સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં પુછાઇ ગયેલા પ્રશ્નો*
▪️ભારતના માછલી નિકાસનો સૌથી મોટો ગ્રાહક દેશ કયો છે
*✔️જાપાન*

▪️પર્યાવરણ દિન5 જૂન

▪️ભારતીય સમય અને ગ્રીનીચ સમય વચ્ચે કેટલા કલાકનો તફાવત છે
*✔️સાડા પાંચ*

▪️કાલિમપોંગ નામનું ગિરિનગર ક્યાં આવેલું છે
*✔️પશ્ચિમ બંગાળ*

▪️હરિપ્રસાદ ચોરસિયાબંસરી

▪️'વીડિયો સ્ટોરીઝ' પુસ્તકના સર્જકનું નામ શું છે
*✔️મીરા નાયર*

▪️બેક્ટેરિયાની શોધ કોણે કરી હતી
*✔️લ્યુવેન હોક*

*🗞અર્ધસાપ્તાહિક : સંદેશ🗞*

https://t.me/jnrlgk

💥રણધીર💥

https://t.me/jnrlgk
▪️દેશની સૌપ્રથમ સ્પેશિયલ રાઈનો પ્રોટેકશન ફોર્સ (SRPF) ક્યાં તૈનાત કરાઈ છે
*✔️કાઝીરંગા નેશનલ પાર્ક*

▪️એસ્ટ્રોઇડ રાયગુ ઉપર સફળ ઉતરાણ કરનાર જાપાનના સ્પેસક્રાફ્ટનું નામ શું
*✔️હયાબુસા-2*

▪️ભારતનો પ્રથમ સ્પેસ ટેકનોલોજી પાર્ક ક્યાં બનશે
*✔️કેરળના તિરુવનંતપુરમ*

▪️એપ્રિલમાં દક્ષિણ પ્રશાંત મહાસાગરમાં તૂટી પડેલ ચીનના અંતરિક્ષ યાનનું નામ શું
*✔️તિયાનગોંગ-2*

▪️ક્યુરોસિટી રોવર શું છે
*✔️નાસાના માર્સ સાયન્સ લેબોરેટરી મિશનનો એક હિસ્સો*

▪️વિમ્બલડન-2019ના મેન્સ સિંગલ્સના કોણ વિજેતા છે
*✔️નોવાક જોકોવિચ*

▪️એશિયન વિમેન રૂબી ચેમ્પિયનશિપ કયા દેશમાં અને ક્યાં યોજાયેલ, જેમાં ભારતે બ્રોન્ઝ મેડલ જીત્યો હતો
*✔️ફિલિપાઈન્સ-મનિલા*

▪️દેશનો પ્રથમ ડિજિટલ ગાર્ડન ક્યાં બને છે, જેમાં વૃક્ષ પરના QR કોડ સ્કેન કરીને વૃક્ષની માહિતી મેળવી શકાશે
*✔️કેરળમાં-કનકુકુન્નુ ગાર્ડન*

▪️'મિસ ડેફ વર્લ્ડ' ખિતાબ જીતનારી પ્રથમ ભારતીય મહિલા કોણ
*✔️વિદિશા-ઉત્તરપ્રદેશ*

▪️તાજેતરમાં મણિપુરના રાજ્યપાલ તરીકે કોણે શપથ લીધા
*✔️પી.બી.આચાર્ય*

▪️DGCA ના નવા ડિરેક્ટર જનરલ કોણ છે
*✔️અરુણકુમાર*

▪️ભારતીય મૂળની મિસ યુનિવર્સ ઓસ્ટ્રેલિયા-2019 કોણ બની છે
*✔️પ્રિયા સેરરાવ*

▪️કિરીયાકોસ મિત્સોતાકિસે કયા દેશના નવા વડાપ્રધાન તરીકે શપથ લીધા છે
*✔️ગ્રીસ*

▪️શહાબ-3 મીડીયમ રેંજની મિસાઈલનું કયા દેશે પરીક્ષણ કર્યું છે
*✔️ઈરાન*

🗞https://t.me/jnrlgk🗞

💥રણધીર💥
*~🎼ગુજરાતની સંગીતકળા🎼~*
~~~~~~~~~~~~~~~~~~~~~~

🎻શ્રીકૃષ્ણની વાંસળીનો વારસો ગુજરાતની કઈ કોમે આજે પણ જાળવી રાખ્યો છે
*'ગોપ'*

🎻વલભીકાળ,ચાવડા વંશ,સોલંકી-વાઘેલા વંશ વગેરેના સમયમાં સંગીતને જુદી જુદી રીતે પ્રોત્સાહન મળતું રહ્યું.આ સમય દરમિયાન સંગીત માટે કયો ગ્રંથ રચાયો હતો
*'સંગીત સુધારણા'*

🎻ગુજરાત સલ્તનત કાળમાં કયા બાદશાહનો સમયગાળો સંગીત માટે મહત્વપૂર્ણ સાબિત થયો હતો
*બહાદુર શાહનો*

🎻બૈજુ બાવરા અને બક્ષુ જેવા મહાન સંગીતકારો કયા બાદશાહના દરબારમાં હતા
*બહાદુર શાહ*

🎻બૈજુ બાવરા મૂળ ક્યાંનો હતો
*ચાંપાનેર (ગુજરાત)*

🎻બૈજુ બાવરાનું મૂળ નામ શું હતું
*પંડિત વૈદ્યનાથ*

🎻બૈજુ બાવરા અને કોની વચ્ચે હરીફાઈ યોજાઈ હતી જેમાં બૈજુ બાવરા વિજયી થયા હતા
*અકબરના સંગીતકાર તાનસેન*

🎻વડનગરની બે નાગર કન્યાઓ તાના અને રીરી સંગીતના કયા રાગમાં જાણીતી હતી
*મલ્હાર*

🎻ઇ.સ.1916માં અખિલ ભારતીય સંમેલનનું આયોજન ક્યાં કરવામાં આવ્યું હતું
*વડોદરા*

🎻સંગીત ક્ષેત્રે કચ્છને મહત્વપૂર્ણ સ્થાન આપવામાં કોનો ફાળો મહત્વનો રહ્યો છે
*ઉસ્તાદ લાલ ખાં*

🎻કચ્છના લોકગીતોના ગાયક તરીકે કોણ જાણીતા છે
*સૈયદ કાસમશા અને નગારચી સુલેમાન જુમ્મા*

🎻'કચ્છીબાજ' તરીકે ઓળખાયેલી તબલાવાદનની શૈલીના તબલાવાદક કોણ છે
*ઓસમાન ખાં*

🎻ઇ.સ.1921માં અમદાવાદમાં 'ગાંધર્વ વિદ્યાલય' અને 'રાષ્ટ્રીય સંગીત મંડળ'ની સ્થાપના કોણે કરી હતી
*નારાયણરાવ ખરેએ*

🎻નંદન મહેતા *તબલાવાદન*

🎻નંદન મહેતાના પત્ની મંજુલાબહેન *સંગીત અને સિતારવાદન*

🎻દામોદરલાલ કાબરા *સરોદવાદન*

🎻બ્રિજભૂષણ કાબરા *ગિટારવાદક*

🎻હરિપ્રસાદ ચૌરસિયા *બંસરીવાદક*

🎻શિવકુમાર *સંતૂરવાદન*

🎻અલી અકબર ખાંના શિષ્ય વસંત રાયજી *સરોદવાદક*

🎻પંડિત ઓમકારનાથજીનો જન્મ કયાં થયો હતો
*ભરૂચમાં*

🎻ઓમકારનાથ કોની સાથેની સ્પર્ધામાં વિજયી થયા હતા
*બાબાપ્રસાદ*

🎻ઓમકારનાથને કઈ ઉપાધિ આપવામાં આવી છે
*'સંગીત મહામહોદય'*

🎻ભારતના પ્રતિનિધિ તરીકે ઈટાલીના ફ્લોરેન્સમાં આંતરરાષ્ટ્રીય સંગીત પરિષદમાં ઓમકારનાથજીએ ક્યારે ભાગ લીધો હતો
*1933માં*

🎻1934માં ઓમકારનાથજીએ મુંબઈમાં કઈ સંસ્થા સ્થાપી હતી
*સંગીત નિકેતન*

🎻ઈટાલીના સરમુખત્યાર ................ પણ ઓમકારનાથજીના સંગીતથી પ્રભાવિત થયા હતા
*મુસોલિની*

🎻પંડિત ઓમકારનાથની ગાયકી કયા ઘરાનાની હતી
*ગ્વાલિયર ઘરાના*

🎻1953માં બુડાપેસ્ટની 'વિશ્વશાંતિ પરિષદ' તથા 1954માં સ્ટોકહોમની 'અણુબોમ્બ' વિશેની પરિષદમાં કોણે ભાગ લીધો હતો
*પંડિત ઓમકારનાથજી*

🎻ભારતની આઝાદી પછી ફૈયાઝ ખાં, અબ્દુલ કરીમ ખાં, ફૈઝ મહમ્મદ ખાં, લક્ષ્મીબાઈ જાદવ જેવા ગાયકોએ સંગીત સાધનાને આગળ ધપાવી છે.આ બધા ગાયકો ક્યાંના હતા
*વડોદરા*

🎻રઝાહુસેન ખાં *જલતરંગવાદક*

🎻ગુલામ રસુલ ખાં *હાર્મોનિયમ*

🎻દેવીભક્ત તથા સંગીતજ્ઞ ઠાકોર જશવંતસિંહ ક્યાંના હતા
*સાણંદ*

🎻'સંગીત ભાવ' ગ્રંથની રચના કોણે કરી હતી
*ધરમપુરના મહારાજાએ*

🎻સપ્તકલા મંડળ ક્યાં આવેલું છે
*ભાવનગર*

🎻'ગુજરાતનું સંગીત અને સંગીતકારો' પુસ્તક કોણે લખ્યું છે
*હરકાંત શુક્લ*

🎻ગાંધીજીના ભત્રીજા પુરુષોત્તમ ગાંધીએ કયો ગ્રંથ લખ્યો છે
*ગુજરાતમાં સંગીતનું પુનરૂત્થાન*

🎻હવેલી સંગીતનો પ્રારંભ કોણે કર્યો
*પુષ્ટિ માર્ગના સ્થાપક વલ્લભાચાર્ય*

🎻મુંબઈમાં વલ્લભદાસજીએ કઈ વિદ્યાલયની સ્થાપના કરી હતી
*વલ્લભ સંગીત આશ્રમ સંગીત વિદ્યાલય*

🎻પારસી સંગીતકાર ઝરીન દારૂવાલા *હાર્મોનિયમ વાદક*

🎻કુ.આબાનબહેન પારડીવાળા *તબલાંવાદક*

🎻સપ્તક નામના કાર્યક્રમનું આયોજન ક્યાં કરવામાં આવે છે
*અમદાવાદ*

https://t.me/jnrlgk

💥રણધીર ખાંટ💥
*🔥CURRENT🔥*

*🗞Date:-09/10/2019🗞👇🏻*

◆9 ઓક્ટોબરવર્લ્ડ પોસ્ટ ડે

◆2019નું ફિઝિક્સ (ભૌતિકશાસ્ત્ર)નું નોબેલ કોણે મળશે
*કેનેડા મૂળના અમેરિકી વિજ્ઞાની જેમ્સ પીબલ્સ અને સ્વિટ્ઝર્લેન્ડના વિજ્ઞાની માઈકલ મેયર અને ડીડીયર ક્લેરોઝને અપાશે*
*પીબલ્સને કોસ્મોલોજીના સિદ્ધાંતો શોધવા*
* સ્વિટ્ઝર્લેન્ડના વિજ્ઞાનીઓને સુરજ જેવા તારાની શોધ માટે*

◆સંરક્ષણ મંત્રી રાજનાથે રાફેલમાં 30 મિનિટ સુધી ઉડ્ડયન કર્યું.રાફેલનો અર્થ શું છે
*આંધી*

◆રેલવે સ્ટેશન પર માત્ર ૱50માં 16 મેડિકલ ટેસ્ટ કરાવી શકાશે. તમામ રેલવે સ્ટેશનો પર કમ્પ્લીટ હેલ્થ ચેકઅપ રિપોર્ટ મૂકાશે.આ મશીનો સૌપ્રથમ ક્યાં મૂકાયા
*લખનઉ-દિલ્હીમાં*

◆અમેરિકાના મેગેઝીન ફોર્ચ્યુનના બિઝનેસ સેક્ટરમાં 40 થી ઓછી ઉંમરના 40 પ્રતિભાશાળી લોકો (40 અંડર 40)ની વાર્ષિક લિસ્ટમાં કયા બે ભારતીયોનો સમાવેશ થાય છે
*ઇન્ટેલના વાઈસ પ્રેસિડેન્ટ અર્જુન બંસલ અને ફેશન પ્લેટફોર્મ જિલિંગોના CEO તથા કો-ફાઉન્ડર અંકિતી બોઝ*

◆ભારતીય વાયુસેનાએ તેના કેટલામાં સ્થાપના દિને ગાઝિયાબાદના હિંદોન એરબેઝ ખાતે શક્તિ પ્રદર્શન કર્યું
*87મા*

◆ભારતે ફ્રાન્સ પાસેથી 36 રાફેલ ફાઇટર ખરીદવાનો સોદો કર્યો છે.રાફેલ કેવા પ્રકારનું વિમાન છે
*મીડીયમ મલ્ટી રોલર કોમ્બેક્ટ એરક્રાફ્ટ (MMRCA)*

◆જીમનાસ્ટિકમાં સૌથી વધુ મેડલ જીતનારી મહિલા જિમનાસ્ટ કોણ બની
*અમેરિકાની સિમોન બાઈલ્સ*
*21મો મેડલ જીતીને ઈતિહાસ રચ્યો*

◆વડાપ્રધાન નરેન્દ્ર મોદી રાવણદહન કાર્યક્રમમાં કયા સ્થળે ઉપસ્થિત રહ્યા
*દિલ્હીના દ્વારકા વિસ્તારમાં*

◆મહારાષ્ટ્રના નાગપુર શહેરમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ દ્વારા સંઘની સ્થાપનાનો દિન ઉજવ્યો.RSS ની સ્થાપના કયા તહેવારના દિવસે થઈ હતી
*દશેરા*
*RSS ના હાલના વડામોહન ભાગવત*

*◆ઈન્ટરનેટ*
મોબાઈલ ઈન્ટરનેટ સ્પીડમાં ટોપ પર કયો દેશદક્ષિણ કોરિયા (સ્પીડ:-111 Mbps)
બ્રોડબેન્ડ ઈન્ટરનેટ સ્પીડમાં કયો દેશ ટોપ પરસિંગાપોર(સ્પીડ:-193.90 mbps)
ઈન્ટરનેટ સ્પીડ પ્રમાણે દુનિયાના 145 દેશોની યાદીમાં ભારત 131મા નંબર પર
દુનિયામાં મોબાઈલ ઈન્ટરનેટની એવરેજ ડાઉનલોડ સ્પીડ 28.2 mbps
દુનિયામાં બ્રોડબેન્ડ કનેકશન પર એવરેજ ડાઉનલોડ સ્પીડ 66.53 mbps
મોબાઈલ ઈન્ટરનેટ સ્પીડ 10.65 mbps
બ્રોડબેન્ડમાં ભારત 31.59 mbps સાથે 70મા સ્થાને

◆મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણીઓ માટે ગુડવીલ એમ્બેસેડર તરીકે તરીકે કોની નિમણુક કરવામાં આવ્યું
*અભિનેત્રી માધુરી દીક્ષિત*

◆ભારતના મહાન ક્રિકેટર સચિન તેંડુલકરને તાજેતરમાં સ્વચ્છતાના મહત્વ અંગે જાગૃતિ ફેલાવવા માટે કયા એવોર્ડથી નવાજવામાં આવ્યા
*પ્રભાવશાળી સેનિટેશન એવોર્ડ*

◆કેન્દ્રીય પ્રધાન સ્મૃતિ ઈરાનીએ નોઈડામાં પ્લાસ્ટિકના કચરાથી બનેલા દેશના સૌથી મોટા ચરખાનું ઉદ્દઘાટન કર્યું.આ ચરખો કેટલા કિલોગ્રામ વપરાયેલા પ્લાસ્ટિકમાંથી બનાવવામાં આવ્યો છે
*1250 કિલોગ્રામ*

◆તાજેતરમાં માયગોવા ઇન્ડિયાના નવા CEO તરીકે કોની નિમણુક કરવામાં આવી
*અભિષેક સિંઘ*

◆શ્રીલંકાના કયા ભૂતપૂર્વ ક્રિકેટરની મર્લીબોન ક્રિકેટ ક્લબના નવા પ્રમુખ બન્યા જે આ પદ સંભાળનાર પ્રથમ બિન-બ્રિટિશ વ્યક્તિ છે
*કુમાર સંગાકારા*

◆પ્રેસ ઇન્ફર્મેશન બ્યુરો (PIB)ના પ્રિન્સિપલ ડાયરેક્ટર જનરલ તરીકે કોની નિયુક્તિ થઈ
*કે.એસ.ધતવાલિયા*

◆પ્રથમ ખાનગી ટ્રેન 'તેજસ એક્સપ્રેસ'નો પ્રારંભ ક્યારથી થયો
*4 ઓક્ટોબર,2019*
*જેમાં મુસાફરોને ટ્રેનમાં 1 કલાકના વિલંબ માટે 100 ૱ અને 2 કલાના મોડી ટ્રેન માટે 250 ૱ ચુકવાસે*

◆કયા વર્ષ સુધીમાં દેશમાં 30% ઇલેક્ટ્રિક વાહનોનું સરકારનું લક્ષ્ય છે
*2025*

◆સર્વે ક્વોલિટી કાઉન્સિલ ઓફ ઇન્ડિયા દ્વારા કરવામાં આવેલા રેલ સ્વચ્છ ભારત સ્વચ્છતા સર્વેમાં કયા સ્ટેશનને પ્રથમ સ્થાન મળ્યું
*જયપુર*

◆જોગિંગ કરતી વખતે પ્લાસ્ટિક અને કચરો ઉપાડવાને શું કહે છે
*પ્લોજિંગ*

◆અટલ ઇનોવેશન મિશન, નીતિ આયોગની અટલ ટીંકરિંગ લેબ્સ અને યુનિસેફ ઇન્ડિયાએ ગાંધીજીની 150મી જન્મજયંતી નિમિત્તે કઈ ચેલેન્જ શરૂ કરી
*ધ ગાંધીવાદ ચેલેન્જ*

◆પ્રતિષ્ઠિત સરસ્વતી એવોર્ડથી કોણે સન્માનિત કરવામાં આવ્યા
*તેલુગુ કવિ કે.કે.શિવ રેડ્ડી*
*તેમના કાવ્યસંગ્રહ 'પક્કાકી ઓટીગિલાઈટ' માટે*

◆આર્જેન્ટિનાના બ્યુનોસ એરેસમાં 2019 ATP ચેલેન્જ ટુર્નામેન્ટમાં પુરુષ સિંગલ્સ ખિતાબ કોણે જીત્યો
*ભારતીય સુમિત નાગલે*

◆આસામમાં બોગાગાંવ જિલ્લા વહીવટી તંત્રએ કયું અભિયાન શરૂ કર્યું
*પ્લાન્ટ્સ ફોર પ્લાસ્ટિક અભિયાન*

◆પ્રખ્યાત અમેરિકન ઓપેરા સિંગર જેસી નોર્મનનું ન્યુયોર્કમાં અવસાન

*◆9 ઓક્ટોબર વર્લ્ડ પોસ્ટ ડે વિશેષ👇🏻*
વિશ્વમાં 1969 થી 9 ઓક્ટોબરનો દિવસ વર્લ્ડ પોસ્ટ ડે તરીકે ઉજવાય છે
1969ના 9 ઓક્ટોબરે જાપાનના પાટનગર ટોકિયોમાં યુનિવર્સલ પોસ્ટલ યુનિયનની બેઠકમાં ઇન્ડિયન ડેલીગેશનના સભ્યશ્રી આનંદ મોહન નરૂલાએ 9 ઓક્ટોબરને આ દિવસ ઉજવવાનું સૂચન કર્યું હતું
વિશ્વમાં પ્રથમ પોસ્ટ કાર્ડ 1869માં ઓસ્ટ્રેલિયાએ બહાર પાડ્યું હતું
ારતમાં પ્રથમ પોસ્ટકાર્ડ 1879માં બહાર પાડ્યું હતું (રાણી વિક્ટોરિયાના ફોટા સાથે)
1870માં બ્રિટિશ રાજમાં પહેલી પોસ્ટ ઓફીસ અલાહાબાદમાં શરૂ થઈ હતી
સ્વતંત્ર ભારતની પહેલી ટિકિટ 21 નવેમ્બર,1947ના રોજ બહાર પડી હતી. એના પર 'જય હિન્દ' લખેલા ભારતનો ધ્વજ હતો
વિશ્વની એકમાત્ર તરતી (ફ્લોટિંગ) પોસ્ટ ઓફીસભારતમાં શ્રીનગર શહેરમાં આવેલી છે
વિશ્વમાં સૌથી ઊંચાઈએ આવેલી પોસ્ટઓફિસહિમાચલ પ્રદેશમાં સિક્કિમ ખાતે 4700 મીટરની ઊંચાઈએ આવેલી છે

*🗞👆🏾Newspaper Current👇🏻🗞*

https://t.me/jnrlgk

💥રણધીર💥
*🔥CURRENT🔥*

*🗞Date:-10/10/2019🗞👇🏻*

◆10 ઓક્ટોબરવિશ્વ માનસિક સ્વાસ્થ્ય દિવસ (World Mental Health Day)

◆ચીનની ગ્રેટ વોલની જેમ ગ્રીન વોલ કયા બે સ્થળો વચ્ચે બનશે
*ગુજરાતના પોરબંદરથી દિલ્હી-હરિયાણા સુધી*
*1400 કિમી.લાંબી અને 5 કિમી. પહોળી*

◆કેન્દ્રીય કેબિનેટે મોંઘવારી ભથ્થામાં 5% વધારો કરવાની મંજૂરી આપી દીધી છે. હવે આ ભથ્થું કેટલા ટકા થશે
*17%*

◆કેમેસ્ટ્રીનું નોબેલ-2019 કોણે મળશે
*અમેરિકાના જ્હોન ગુડનાવ, ઈંગ્લેન્ડના કે.એમ.સ્ટેનલી અને જાપાનના અકીરા યોશીનોને*
*આ ત્રણેય વિજ્ઞાનીઓએ લિથીયમ આયર્ન બેટરી વિકસાવી તે માટે એવોર્ડ મળશે*
*પ્રોફેસર જ્હોન ગુડનાવ 97 વર્ષની વયે નોબેલ મેળવનાર સૌથી મોટા સંશોધક*

◆કયા જિલ્લાની 183 પ્રાથમિક શાળામાં પર્યાવરણ લેબ બનશે
*સુરત*

◆સેવા સેતુ કાર્યક્રમના પાંચમા તબક્કાનો પ્રારંભ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી ક્યાંથી કરશે
*દાહોદ જિલ્લાના અંતેલાથી*

◆વર્લ્ડ ઇકોનોમિક ફોરમે યાદી જારી કરી : ગ્લોબલ પ્રતિસ્પર્ધા ઇન્ડેક્સ(ગ્લોબલ કમ્પિટિટિવનેસ ઇન્ડેક્સ)માં ભારત 58મા સ્થાન પરથી કયા સ્થાને પહોંચ્યું
*68*
*સિંગાપોર ટોચ પર*

◆ઓસ્ટ્રેલિયન મહિલા ક્રિકેટ ટીમે સતત કેટલી વન-ડે મેચમાં જીત મેળવી વિશ્વની પ્રથમ ટીમ બની રેકોર્ડ સર્જ્યો
*18*
*ઓસ્ટ્રેલિયન મેન્સ ટીમનો પણ સતત 21 વન-ડે જીતવાનો રેકોર્ડ છે*

◆ભારતની પ્રિયા પુનિયા વન-ડેમાં ડેબ્યુ મેચમાં 50+ નો સ્કોર કરનારી કેટલામી ભારતીય મહિલા ક્રિકેટર બની
*7મી*

◆ઇન્ટરનેશનલ ક્રિકેટમાં 20 વર્ષ પૂર્ણ કરનારી વિશ્વની પ્રથમ મહિલા ક્રિકેટર કોણ છે
*મિતાલી રાજ*

◆નેશનલ ઓપન એથ્લેટીક્સ ચેમ્પિયનશિપની શરૂઆત ક્યાં થઈ
*રાંચી*

◆ભૂસ્તરશાસ્ત્રીઓએ 10 વર્ષની મહેનત બાદ યુરોપમાંથી આઠમો મહાદ્વીપ શોધ્યો.તેને શું નામ આપવામાં આવ્યું છે
*ગ્રેટર એડિયા*

◆કયા દેશમાં 5 હજાર વર્ષ જૂનું શહેર મળ્યું
*ઈઝરાયેલ*

◆કયા દેશમાં 40 વર્ષ જૂની પરંપરાનો અંત આવ્યો અને મહિલાઓ હવે સ્ટેડિયમમાં મેચ નિહાળી શકશે
*ઈરાન*

*👆🏾🗞Newspaper Current🗞👇🏻*

https://t.me/jnrlgk

💥રણધીર💥
*🔥CURRENT🔥*

*🗞Date:-11/10/2019🗞👇🏻*

◆રેટિંગ એજન્સી મૂડીઝે નાણાંકીય વર્ષ 2019-20 માટે ભારતનો વિકાસદર 6.2 % થી ઘટાડી કેટલો કર્યો
*5.8%*

◆સાહિત્યનો નોબેલ એવોર્ડ કોણે મળશે
*વર્ષ 2018 માટે પોલેન્ડની લેખિકા ઓલ્ગા તોકારઝુક અને 2019 માટે ઓસ્ટ્રીયાના લેખક પીટર હેન્કીને*
*2014માં પીટર હેન્કીએ સાહિત્યનું નોબેલ રદ કરવાની ભલામણ કરી હતી*

◆વિશ્વ બેન્કના પ્રેસિડેન્ટ કોણ છે
*ડેવિડ માલપાસ*

◆ઉલાન-ઉડેમાં ચાલી રહેલી વર્લ્ડ બોક્સિંગ ચેમ્પિયનશિપમાં આઠમો મેડલ નિશ્ચિત કરી સર્વાધિક મેડલ જીતનારી બોક્સર કોણ બની
*મેરિકોમ*
*ક્યુબાના બોક્સર ફેલિક્સ સાવોનનો સાત મેડલ્સનો રેકોર્ડ તોડ્યો*
*મેરિકોમ ચાર વેઇટ કેટેગરીમાં મેડલ જીતનારી દુનિયાની પહેલી ખેલાડી બની.(45,46,48 અને 51 કિલોગ્રામ કેટેગરીમાં)*

◆કયા દેશમાં મહિલાઓને સેનામાં સામેલ થવાની મંજૂરી આપવામાં આવી
*સાઉદી અરબ*

◆ક્રિકેટ ઈતિહાસમાં
શ્રીલંકા પહેલી વખત 3-0 થી શ્રેણી જીત્યું
પાકિસ્તાન પહેલી વખત 0-3 થી શ્રેણી હાર્યું

*👆🏾🗞Newspaper Current🗞👇🏻*

https://t.me/jnrlgk

💥રણધીર💥
*🔥CURRENT🔥*

*🗞Date:-12-13/10/2019🗞👇🏻*

◆2019નો નોબેલ શાંતિ પુરસ્કાર કોણે મળશે
*ઈથિયોપિયાના વડાપ્રધાન અબી અહેમદ અલીને(ઉંમર : 33 વર્ષ)*
*પડોશી દેશ ઈરીટ્રિયા સાથે 22 વર્ષથી ચાલતા સરહદ વિવાદ દૂર કરવા અને શાંતિ સ્થાપવા*
*ઈથિયોપિયાના 'નેલસન મંડેલા' કહેવાય છે*

*🥇શાંતિનું નોબેલ🥇*
1901 થી 2018 સુધી 106 લોકોને શાંતિનું નોબેલ અપાયું છે
17 મહિલા, 89 પુરુષ અને 27 સંગઠનોને આ પુરસ્કાર અર્પણ કરાયો
પાકિસ્તાનની મલાલા યુસુફજઈ સૌથી ઓછી વય (17 વર્ષ) અને બ્રિટનના જોસેફ રોટબાલ્ટ (87 વર્ષ) સૌથી વયોવૃદ્ધ આ પુરસ્કાર મેળવનાર
શાંતિનું નોબેલ અત્યાર સુધી બે ભારતીયોને મળ્યા છે, 1979માં મધર ટેરેસા અને 2014માં કૈલાશ સત્યાર્થીને આપવામાં આવ્યું છે

◆ફોર્બ્સ ઇન્ડિયાની 2019ની યાદીમાં સૌથી ધનિક ભારતીયોની યાદીમાં ટોપ પર કોણ છે
*1.4 અબજ ડોલરની સંપત્તિ સાથે મુકેશ અંબાણી સતત 12મા વર્ષે ટોપ પર*
*ગૌતમ અદાણી 15.7 અબજ ડોલર સાથે બીજા સ્થાને*
*ભારતીય ધનિકોની કુલ સંપત્તિ 8% વધી*

◆હરિદ્વારથી કઈ યાત્રા 70 વર્ષ બાદ ફરી શરૂ થઈ
*ચારધામ છડી યાત્રા*

◆કેન્દ્રે ગુજરાતને 5 મેડિકલ કોલેજ ફાળવી. કયા સ્થળે કોલેજ બનશે
*પોરબંદર, રાજપીપળા અને નવસારી (બે સ્થળોની પસંદગી બાકી)*

◆કેપ્ટન તરીકે વિરાટ કોહલી ટેસ્ટ ક્રિકેટમાં કેટલી બેવડી સદી મારનાર પ્રથમ ભારતીય બન્યો
*7મી*
*9 વખત 150+ રન કરનાર વિશ્વનો પ્રથમ કેપ્ટન, ડોન બ્રેડમેનનો રેકોર્ડ તોડ્યો*

◆વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ વચ્ચે તમિલનાડુના કયા ઐતિહાસિક શહેરમાં મુલાકાત કરી
*મહાબલિપુરમ*

◆હાલમાં હાગીબિસ વાવાઝોડું કયા દેશમાં ત્રાટક્યું
*જાપાન (ટોક્યોમાં)*

◆કયા દેશની સરકાર મહાત્મા ગાંધીની 150મી જયંતિ પ્રસંગે સ્મારક સિક્કા બહાર પાડશે
*બ્રિટિશ સરકાર*

◆મહિલા વન-ડે ક્રિકેટમાં રનચેઝમાં હાઈએસ્ટ રનનો રેકોર્ડ કઈ ભારતીય મહિલા ક્રિકેટરે કર્યો
*મિતાલી રાજ*
*રનચેજમાં વન-ડે ક્રિકેટમાં વ્યક્તિગત 3000 રન પુરા કરનાર વિશ્વની પ્રથમ મહિલા ક્રિકેટર બની*
*એવરેજ 112ની, મહિલા અને પુરુષ બંનેમાં સૌથી વધુ રનચેજમાં*

◆IPL ટીમ કિંગ્સ ઇલેવન પંજાબના મુખ્ય કોચ તરીકે કોની વરણી કરવામાં આવી
*અનિલ કુંબલે*

◆ લિસ્ટ-એ મેચના ઈતિહાસમાં વિકેટકીપર-બેટ્સમેન તરીકે હાઈએસ્ટ વ્યક્તિગત ઇનિંગનો રેકોર્ડ કોણે કર્યો
*સંજુ સેમસને(212 રન)*
*લિસ્ટ-એ મેચમાં સૌથી ઝડપી બેવડી સદી પણ ફટકારી (125 બોલમાં)*

◆સૌથી ઓછા સમયમાં 42.2 કિમીની મેરેથોન દોડ પૂર્ણ કરનાર વિશ્વનો સૌપ્રથમ એથ્લિટ કોણ બન્યો
*કેન્યન એથ્લિટ એલિયડ કીપચોંગ*
*1 કલાક, 59 મિનિટ અને 40 સેકન્ડમાં દોડ પુરી કરી*

◆વિશ્વની પ્રથમ ક્લોન ગાયનું જાપાનમાં મૃત્યુ થયું. તે ગાયનું નામ શું હતું
*કાગા*

◆ભારત વિશ્વમાં કેટલામાં ક્રમનો અતિ મૂલ્યવાન રાષ્ટ્ર બ્રાન્ડ બન્યો
*7મો*
*ભારતની બ્રાન્ડ વેલ્યુ 181 લાખ કરોડ રૂપિયા*
*પહેલા ક્રમે અમેરિકા*

◆ઈરાનમાં સ્ત્રીઓ હવે સ્ટેડિયમમાં મેચ નિહાળી શકશે.મહિલાઓને આ અધિકાર અપાવવા માટે એક મહિલાએ જાત જલાવી બલિદાન આપ્યું હતું એમનું નામ શું
*સહર ખુદાયારી*

*👆🏾🗞Newspaper Current🗞👇🏻*

https://t.me/jnrlgk

💥રણધીર💥
🌈અવકાશી ઘટનાઓ વિશે🌈


પ્રથમ કૃત્રિમ ઉપગ્રહ રશિયાએ અવકાશમાં તરતો મુક્યો1957

અમેરિકાએ એક્સપ્લોરર છોડ્યું1958

પ્રથમ અવકાશ યાત્રી યુરી ગાગારીન (રશિયા)1961

પ્રથમ અમેરિકન અવકાશયાત્રી એલન શેપર્ડ1961

પ્રથમ અવકાશી દુર્ઘટના વર્જિલ ગ્રીસમ (USA)1961

પ્રથમ મહિલા અવકાશયાત્રી વેલેન્ટીના ટેરેશકોવા (રશિયા)1963

પ્રથમ અવકાશમાં ચાલન (પોવેલ બેલ્યાયેલ, એલેક્સિ લિયોનોવ)1965

ચંદ્રયાત્રાનું એપોલોયાનનું પ્રથમ ચરણ1968

પ્રથમ ચંદ્ર પ્રદક્ષિણા (બોરમન,લોવેલ,વિલિયમ ઍન્ડર્સ(USA)1969

ચંદ્ર પર માનવીનું પ્રથમ ઉતરાણ (નીલ આર્મસ્ટ્રોંગ,માઈકલ કોલીન્સ,એડવીન ઓલ્ડરીન)1969

પ્રથમ અવકાશી પ્રયોગશાળા રશિયા દ્વારા 1971

ભારતનો પ્રથમ ઉપગ્રહ આર્યભટ્ટ છોડાયો1975

વાઈકિંગ દ્વારા મંગળના ગ્રહ પર ઉતરાણ1976

પ્રથમ અવકાશ વિમાન કોલંબિયા અમેરિકા દ્વારા1981

પ્રથમ અમેરિકી મહિલા યાત્રી સેલીરાઈડ1983

ભારતનો પ્રથમ અવકાશયાત્રી રાકેશ શર્મા1984

●'થ્રુ ધ લુકિંગ ગ્લાસ' પુસ્તકના લેખકનું નામ
*✔️એલેકઝાન્ડર ડૂમા*

●જાપાનનો સૌથી મોટો દ્વીપ કયો
*✔️ચોન્શુ*

●'નોક આઉટ' શબ્દ કઈ રમતમાં વપરાય છે
*✔️બોક્સિંગ*

●ઉત્તરાંચલ રાજ્યમાં તપોવન ક્યાં આવેલું છે
*✔️ૠષિકેશ*

●મલબાર કિનારો માર્માગોવાથી ક્યાં સુધીનો છે
*✔️તિરુવનંતપુરમ*

●'લીલાવતી' નામના ગ્રંથમાં કયો વિષય છે
*✔️ગણિત*

●નૂરજહાં કોને જહાંગીરનો ઉત્તરાધિકારી બનાવવા માંગતી હતી
*✔️શહરયાર*

●વધુ રાજ્યો સાથે સરહદો જોડાઈ હોય એવું રાજ્ય કયું
*✔️ઉત્તર પ્રદેશ*

●'બસરા' શહેર કયા દેશમાં છે
*✔️ઈરાક*

●વન સંરક્ષણ માટે 'અપિક્કો આંદોલન' કયા રાજયમાં ચલાવાયું હતું
*✔️કર્ણાટક*


*★રાજકીય મંત્રીપદ(2019)★*

■અમિત શાહગૃહ મંત્રી

■રાજનાથસિંહસંરક્ષણ વિભાગ

■નીતિન ગડકરીવાહનવ્યવહાર અને ધોરીમાર્ગ

■સદાનંદ ગૌડારસાયણ તથા ખાતર ગ્રાહક બાબતો

■પીયૂષ ગોયલરેલમંત્રી

■ડૉ. એસ.જયશંકરવિદેશમંત્રી

■સ્મૃતિ ઈરાનીઉદ્યોગમંત્રી

■નિર્મલા સિતારમનનાણામંત્રી

https://t.me/jnrlgk

*🗞અર્ધ સાપ્તાહિક : સંદેશ🗞*

💥રણધીર💥
▪️તાજેતરમાં ઇન્ડોનેશિયાના કયા ટાપુ ઉપર 6.5ની તીવ્રતાનો ભૂકંપ આવેલો
*✔️સુદુરમુલુક*

▪️વિશ્વના 10 શ્રેષ્ઠ બીચ પૈકીના ગુજરાતમાં આવેલ બીચ કયો
*✔️દ્વારકા પાસે આવેલ શિવરાજપુર*

▪️ભારતનેટ પ્રોજેક્ટને ફન્ડિંગ કોણે કર્યું
*✔️USOF (યુનિવર્સલ સર્વિસ ઓબ્લિગેશન ફંડ)*

▪️'સ્ટ્રાઈડ' પહેલ કોની સાથે સંકળાયેલી છે
*✔️ભારતમાં સંશોધનની સંસ્કૃતિને પ્રોત્સાહન આપવા*

▪️જળનીતિમાં જળ સંરક્ષણ સુનિશ્ચિત કરનારુ ભારતનું પ્રથમ રાજ્ય કયું
*✔️મેઘાલય*

▪️મધ્યયુગના ઈતિહાસમાં સૂર્યવંશનો સમયગાળો કયો હતો
*✔️1539 થી 22 May 1545*

▪️મુગલ બાદશાહ હુમાયુ બીજીવાર ગાદી પર કોને હરાવીને બેઠો હતો
*✔️સિકંદરશાહ સુરી*

▪️હુમાયુ-મુગલ બાદશાહનું મૃત્યુ થયું ત્યારે તેની ઉંમર કેટલી હતી
*✔️51*

▪️ભારતમાં રાજ્યપાલનો હોદ્દો કયા દેશના બંધારણમાંથી લેવાયો છે
*✔️કેનેડા*

▪️ટેન્ક વિરોધી 'સ્વાઈક' મિસાઈલો કયા દેશનું ઉત્પાદન છે
*✔️ઈઝરાયેલ*

▪️રેડ હોલ કોની સાથે સંકળાયેલ છે
*✔️ઈમ્ફાલ યુદ્ધ*

▪️નાગાલેન્ડના નવા રાજ્યપાલનું નામ શું છે
*✔️આર.એન.રવિ*

▪️ઉત્તર પ્રદેશના પ્રથમ મહિલા રાજ્યપાલ કોણ હતા
*✔️આનંદીબહેન પટેલ*

▪️ભારતના પ્રથમ આદિવાસી મહિલા રાજ્યપાલ કોણ રહી ચૂક્યા છે
*✔️અનસૂયા ઉઈકે-છત્તીસગઢ*

▪️એક જ વ્યક્તિની બે કે તેથી વધારે રાજ્યના રાજ્યપાલ તરીકે નિમણુક કરી શકાય તે સુધારો કયો છે
*✔️7મો બંધારણીય સુધારો,1956*

https://t.me/jnrlgk

*🗞કળશ : દિવ્યભાસ્કર🗞*

💥રણધીર💥
▪️તાજેતરમાં ઇન્ડોનેશિયાના કયા ટાપુ ઉપર 6.5ની તીવ્રતાનો ભૂકંપ આવેલો
*✔️સુદુરમુલુક*

▪️વિશ્વના 10 શ્રેષ્ઠ બીચ પૈકીના ગુજરાતમાં આવેલ બીચ કયો
*✔️દ્વારકા પાસે આવેલ શિવરાજપુર
*🔥CURRENT🔥*

*🗞Date:-14/10/2019🗞👇🏻*

◆વિશ્વબેંકે ભારતનો વૃદ્ધિદર ઘટાડીને કેટલો કર્યો
*6%*

◆ભારત ઘર આંગણે સતત કેટલામી ટેસ્ટ મેચ સિરીઝ જીતનાર વિશ્વનો પ્રથમ દેશ બન્યો
*11*
*ભારત ઘર આંગણે 6 ટીમો વિરુદ્ધ 10 થી વધુ મેચ જીતનારી એશિયાની પ્રથમ ટીમ બની*

◆શાંઘાઈ માસ્ટર્સ (ટેનિસ)માં કોણ ચેમ્પિયન બન્યું
*રશિયાનો ડેનિયલ મેદવેદેવ*

◆બોક્સિંગમાં ડેબ્યુ વર્લ્ડ ચેમ્પિયનશિપમાં સિલ્વર જીતનાર બીજી ભારતીય ખેલાડી કોણ બની
*મંજુ રાની*

◆ભારત કયા દેશ પાસેથી મિગ-29 વિમાનો ખરીદશે
*રશિયા*

◆મહારાજા સયાજીરાવ ગાયકવાડ પર પહેલી વખત સંસ્કૃત મહાકાવ્યની રચના કોણે કરી
*પ્રો.આર.કે.પાંડા*
*મહાકાવ્યમાં 1500 શ્લોક*
*29 અધ્યાય*

◆હાઇવેના ટોલ પ્લાઝા પર કઈ તારીખથી ફાસ્ટેગ સિસ્ટમ ફરજિયાત કરવામાં આવશે
*1 ડિસેમ્બર*

◆જોહોર કપ કઈ રમત સાથે સંકળાયેલ છે
*હોકી*

◆પાકિસ્તાનને ગ્રે લિસ્ટમાં ક્યારે મુકવામાં આવ્યો હતો
*જૂન,2018માં*

◆વિશ્વમાં મની લોન્ડરિંગ અને ટેરર ફન્ડિંગ પર ચાંપતી નજર રાખતી વોચડોગ સંસ્થા કઈ
*ફાઇનાન્સિયલ એક્શન ટાસ્ક ફોર્સ (FATF)*
*FATFની સ્થાપના 1989માં થઇ હતી*

*👆🏾Newspaper Current👇🏻*

https://t.me/jnrlgk

💥રણધીર💥
*🔥CURRENT🔥*

*🗞Date:-15/10/2019🗞👇🏻*

◆65 વર્ષ પછી ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI)ના પ્રમુખપદે કયા ક્રિકેટરની નિમણૂક કરવામાં આવી
*સૌરવ ગાંગુલી*
*જય શાહ સેક્રેટરી*

◆દેશની પહેલી દૃષ્ટિહીન મહિલા IAS જેમને હાલમાં કેરળના તિરુવનંતપુરમમાં સબ કલેક્ટરનો હોદ્દો સંભાળ્યો
*પ્રાંજલ પાટીલ*

◆IT, ITES અને માઈનિંગ સેક્ટરને હવે જમીન ખરીદવા મહેસુલ અધિનિયમની કઈ કલમ હેઠળ કલેક્ટરની પરવાનગી લેવાની નહીં રહે
*કલમ 63AA*

◆વિશ્વનું સૌથી મોટું એક્વેડક્ટ ક્યાં છે
*ખેડા જિલ્લાના ગળતેશ્વર તાલુકામાં*
*અહીં 3.87 લાખ ક્યુબીક મીટર કોન્ક્રીટ વપરાયું*
*એકવેડકટ એટલે નદીની ઉપરથી કેનાલને પસાર કરવાનું સ્ટ્રક્ચર*
*બુર્જ ખલિફા કરતા પણ વધુ કોન્ક્રીટ વર્ક*

◆દાન આપવામાં ભારતમાં સૌથી વધુ દાન કરી કયા દાનવીર ટોચ પર છે
*૱826 કરોડના દાન સાથે HCLના શિવ નાદર*
*૱453 કરોડ સાથે અઝીમ પ્રેમજી બીજા અને ૱402 કરોડ સાથે મુકેશ અંબાણી ત્રીજા ક્રમે*

◆વર્ષ 2019નો અર્થશાસ્ત્રનો નોબેલ કોણે મળશે
*ભારતીય મૂળના અભિજીત બેનર્જી, તેમની પત્ની એસ્તેય ડિફ્લો અને માઈકલ ક્રેમરને*
*ગરીબી હટાવવા પર સંશોધન બદલ નોબેલ*
*અભિજીતે તેમના પુસ્તક પુઅર ઇકોનોમિક્સ નામના પુસ્તકમાં ગરીબી હટાવવાની નીતિનો ઉલ્લેખ કર્યો છે*
*અભિજીત અર્થશાસ્ત્રમાં નોબેલ મેળવનાર બીજા ભારતીય*
*અભિજીતનો જન્મ : મુંબઈમાં*
*મૂળ નિવાસી : પશ્ચિમ બંગાળ*
*1998માં અમર્ત્ય સેનને અર્થશાસ્ત્રનું નોબેલ મળેલું*
*કોંગ્રેસની 72 હજારની 'ન્યાય' યોજના અભિજીતે ઘડી હતી*
*અભિજીતની પ્રદુષણ નિયંત્રણ સ્કીમનો સૌપ્રથમ અમલ સુરતમાં શરૂ થયો છે*
*હાલ તેઓ અમેરિકાની MIT(મેસેચ્યુએટ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજીમાં અર્થશાસ્ત્ર ભણાવે છે*
*અર્થશાસ્ત્રમાં નોબેલ મેળવનાર છઠ્ઠું (6th) દંપતી*
*અર્થશાસ્ત્રમાં નોબેલ મેળવનાર એસ્તેય સૌથી યુવા અર્થશાસ્ત્રી*
*અભિજીતે જવાહરલાલ નહેરુ યુનિવર્સિટી(JNU)માંથી MA કર્યું હતું*

◆કયા કયા ભારતીયોને અત્યાર સુધી નોબેલ મળી ચુક્યા છે
*રવીન્દ્રનાથ ટાગોર (સાહિત્ય)*
*ચંદ્રશેખર વેંકટરમન (ફિઝિક્સ)*
*મધર ટેરેસા (શાંતિ)*
*અમર્ત્ય સેન (અર્થશાસ્ત્ર)*
*કૈલાસ સત્યાર્થી (શાંતિ)*
*હરગોવિંદ ખુરાના (મેડિસિન)*
*સુબ્રહ્મણયમ ચંદ્રશેખર (ફિઝિક્સ)*
*વેંકટરામન રામકૃષ્ણન (કેમેસ્ટ્રી)*
*વીએસ નાયપોલ (સાહિત્ય)*

◆મહિલા ક્રિકેટમાં ત્રણેય ફોર્મેટમાં (ટી-20, વન ડે, ટેસ્ટ મેચ) 100 મેચ જીતનારી વિશ્વની બીજી કેપ્ટન કોણ બની
*ભારતની મિતાલી રાજ*
*શાર્લે એડવર્ડ્સ પ્રથમ મહિલા કેપ્ટન*

◆તાજેતરમાં 359મા આંતરરાષ્ટ્રીય કુલ્લુ મેળાનું સમાપન કયા રાજયમાં થયું
*હિમાચલ પ્રદેશ*

◆રશિયાએ હાલમાં કઈ ક્રુઝ મિસાઈલનું પરીક્ષણ કર્યું
*કેલિબર*
*2000 કિમી. સુધી હુમલો કરવાની ક્ષમતા*

◆ન્યૂઝીલેન્ડના વડાપ્રધાન કોણ છે
*જેસીન્ડા આર્ડન*

◆સ્માર્ટફોનની મદદથી રસ્તો (ભૌગોલિક સ્થિતિ) કે લોકેશન શોધવા માટે અમેરિકાની ગ્લોબલ પોઝિશનિંગ સિસ્ટમ (GPS)ના બદલે ભારતીય અંતરિક્ષ અનુસંધાન સંગઠન, ઈસરો દ્વારા વિકસિત કઈ સિસ્ટમનો ઉપયોગ કરી શકાશે
*નાવિક*
*નેવિગેશન વિથ ઇન્ડિયન કોન્સટેલેશન (નાવિક)*

◆પ્રદુષણ નિયંત્રણ માટે ચીનની પેટર્ન પર ગુજરાતના કયા શહેરમાં એર પ્યોરીફાયર ટાવર બનશે
*સુરત*

◆ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિએશનના પ્રમુખપદે કોણ ચૂંટાયા
*પરિમલ નથવાણી*

◆ગુજરાત વર્ષ-2020 સુધીમાં લિથીયમ બેટરીનું ઉત્પાદન કરવા માટે ક્યાં પ્લાન્ટ નાખશે
*હાંસલપુર- બેચરાજી ખાતે*
*જાપાનની કંપનીઓ સાથે MoU કર્યા*

◆મહિલા મેરેથોનમાં 26.2 માઈલ (42.2 કિમી.)નું અંતર સૌથી ઓછા સમયમાં પૂરું કરી કઈ મહિલા રેસરે વર્લ્ડ રેકોર્ડ સર્જ્યો
*કેનેડાની મહિલા રેસર બ્રિગીડ કોસગેઇ*
*2 કલાક, 14 મિનિટ, 4 સેકન્ડમાં મેરેથોન પુરી કરી*

◆ઓસ્ટ્રીયાની લેડીઝ ટેનિસ ટુર્નામેન્ટમાં કોણ ચેમ્પિયન બની
*અમેરિકાની કોકો ગોફ*

◆નેધરલેન્ડના રાજા જે હાલમાં ભારતની બે દિવસીય મુલાકાતે આવેલા છે
*વિલિયમ એલેકઝાન્ડર અને ક્વિન મેક્સિમા*

*👆🏾Newspaper Current👇🏻*

https://t.me/jnrlgk

💥રણધીર💥
*🔥CURRENT🔥*

*🗞Date:-16/10/2019🗞👇🏾*

◆16 ઓક્ટોબરવિશ્વ ખાદ્ય દિન અને ખેડૂત દિન

◆બુકર પ્રાઈઝ-2019 કોણે મળશે
*માર્ગરેટ એટવુડ અને બર્નારડિન એવરિસ્ટોને સંયુક્ત મળશે*
*એટવુડને તેમના પુસ્તક 'હેન્ડમેટ્સ ટેલ'ના બીજા ભાગ 'ધ ટેસ્ટામેન્ટ્સ' માટે*
*એવરિસ્ટોને તેમની નવલકથા 'ગર્લ,વુમન,અધર' માટે આ પ્રાઈઝ મળશે*
*એવરિસ્ટો આ પુરસ્કાર મેળવનારા પ્રથમ અશ્વેત મહિલા છે*

◆નેશનલ સિક્યુરિટી ગાર્ડ (NSG)નો કેટલામો સ્થાપના દિન માનાવાયો
*35મો*
*સ્થાપના:-1984*

◆ભારતના પ્રથમ ઈ-વેસ્ટ ક્લિનિકની સ્થાપના ક્યાં કરવામાં આવશે
*મધ્યપ્રદેશના ભોપાલમાં*

◆પોર્ટુગલનો ફુટબોલર ક્રિસ્ટીયાનો રોનાલ્ડો 700 ગોલ કરનાર વિશ્વનો કેટલામો ખેલાડી બન્યો
*છઠ્ઠો*
*સૌથી વધુ ગોલ ઓસ્ટ્રીયાના બિકેનના છે(805 ગોલ)*

◆વર્લ્ડ ટી-20 મેચમાં મહિલા-પુરુષ ટીમો માટે સમાન પ્રાઈઝ મની રાખનાર પ્રથમ દેશ કયો બન્યો
*ઓસ્ટ્રેલિયા*

◆વેસ્ટ ઇન્ડીઝ ક્રિકેટ ટીમના હેડ કોચ કોણ બન્યા
*વેસ્ટ ઇન્ડિઝના ફિલ સીમન્સ*

◆'સ્પિરિટ ઓફ કેરલા' નામની ટૂંકી ફિલ્મને તાજેતરમાં માય રોડ રીલ ફિલ્મ સ્પર્ધાત્મક્તામાં પીપલ્સ ચોઇસ એવોર્ડ મળ્યો. આ ફિલ્મનું દિગ્દર્શન કોના દ્વારા કરવામાં આવ્યું હતું
*અરુણ જોસેફ*

◆વન્ય અપરાધને રોકવા માટે કરવામાં આવેલ કામ માટે કયા ભારતીય વનસેના અધિકારીને UNP ના એશિયા પર્યાવરણીય એન્ફોર્સમેન્ટ એવોર્ડ માટે પસંદગી કરવામાં આવી
*રમેશ પાંડે*

◆વર્લ્ડ ઇકોનોમિક્સ ફોરમ દ્વારા તાજેતરમાં વર્લ્ડ ઇન્ડેક્સ 2019 રજૂ કરવામાં આવ્યો. આ ઇન્ડેક્સમાં કેટલા સુચકાંકોના આધારે 141 દેશોને રેન્કિંગ આપવામાં આવ્યું
*103 સુચકાંક*

◆ભારતીય ક્રિકેટર મિતાલી રાજે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં 20 વર્ષ પૂર્ણ કરનારી વિશ્વની પ્રથમ મહિલા ક્રિકેટર બની.મિતાલી રાજે વન-ડે ક્યારે અને કયા દેશ સામે ડેબ્યુમાં પ્રવેશ કર્યો હતો
*26 જૂન,1999ના રોજ આયર્લેન્ડ સામે*

◆કયા ભારતીય દોડવીરને ડોપિંગને કારણે 4 વર્ષ માટે પ્રતિબંધિત કરવામાં આવ્યો
*નિર્મલા શેરોન*

◆ભારતના સુરેન્દ્રસિંહે વર્ષ 2019ની વર્લ્ડ પાવર લિફ્ટિગ ચેમ્પિયનશીપમાં કેટલા કિલોગ્રામ વજનમાં ગોલ્ડ મેડલ જીત્યો
*110 કિગ્રા.*

◆રોહિત શર્માએ દક્ષિણ આફ્રિકા સામે રમાયેલી ટેસ્ટ મેચમાં કેટલી સિક્સર ફટકારીને રેકોર્ડ બનાવ્યો
*13*

◆કેન્દ્રીય આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયે 7 ઓક્ટોબર,2019ના રોજ કઈ સેવા શરૂ કરી
*ઈ-ડેન્ટલ*

◆મેક્સિકોની કઈ અભિનેત્રીને વતનના લોકો માટે ગુડવીલ એમ્બેસેડર તરીકે નિમણૂક કરવામાં આવી
*યાલિટઝા અપારીસિયો*

◆ભારત અને મોંગોલિયા વચ્ચે સંયુક્ત સૈન્ય કવાયત નોમેડીક એલિફન્ટ-2019નું આયોજન ક્યાં કરવામાં આવ્યું
*હિમાચલ પ્રદેશના બકલોહમાં*
*આ કવાયતનો પ્રારંભ 2006માં થયો હતો*

◆કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે તાજેતરમાં વડાપ્રધાન જનઆરોગ્ય યોજના અંતર્ગત ડેટા જાહેર કર્યા. આ યોજનાના પ્રથમ વર્ષમાં કેન્સરના 90,000 પીડિતોએ લાભ લીધો.લાભાર્થીઓની યાદીમાં કયું રાજ્ય પ્રથમ સ્થાને છે
*તમિલનાડુ*
*રિપોર્ટ અનુસાર ભારતમાં દર વર્ષે 11.57 લાખ નવા કેન્સરની અસર થાય છે, દેશમાં દર વર્ષે 7.84 લાખ લોકો કેન્સરને કારણે મૃત્યુ પામે છે*

◆ઉત્તરાખંડ સરકારે વીજચોરી અટકાવવા કયું અભિયાન શરૂ કર્યું
*ઊર્જાગીરી અભિયાન*
*ઉત્તરાખંડ રાજ્યના મુખ્યમંત્રી :- ત્રિવેન્દ્રસિંહ રાવત*

◆ઓડિશાના મુખ્યમંત્રી નવીન પટનાયકે ગાંધી જયંતિ નિમિત્તે કયા અભિયાનની શરૂઆત કરી
*મો સરકાર*
*આ અભિયાન અંતર્ગત લોકોને સારી સરકારી સેવા અપાશે*

◆હાલમાં કયા દેશના બૌદ્ધ ધાર્મિક નેતા સત્યપ્રિયા મોહથેરોનું અવસાન થયું
*બાંગ્લાદેશ*
*તેમણે 2015માં બાંગ્લાદેશનું બીજું સર્વોચ્ચ સન્માન 'બાંગ્લાદેશ એક્યુરો મેડલ' એનાયત કરાયો હતો*

*💥રણધીર💥

*🗞Date:-17/10/2019🗞👇🏾*

◆ઇન્ટરનેશનલ ફૂડ પોલિસી રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ (IFPRI)દ્વારા વૈશ્વિક ભૂખમરાની સ્થિતિ કરતો 'ગ્લોબલ હંગર ઇન્ડેક્સ' રજૂ કરવામાં આવ્યો. આ ઇન્ડેક્સમાં 117 દેશોમાં ભારત કયા ક્રમે છે
*102મા*
*ભારતને 100 માંથી 30.3 નો સ્કોર મળ્યો*

◆સુપ્રીમમાં સૌથી લાંબી સુનાવણી ધરાવતા કેસ કયા કયા
*1.કેશવાનંદ ભારતી કેસ- 68 દિવસ*
*2.અયોધ્યા ટાઇટલ કેસ- 40 દિવસ*
*3.આધાર યોગ્યતાનો કેસ- 38 દિવસ*

◆સૌથી ઓછી વયમાં એ ગ્રેડ ક્રિકેટમાં બેવડી સદી ફટકારનાર વિશ્વનો પ્રથમ બેટ્સમેન કોણ બન્યો
*17 વર્ષીય યશસ્વી જયસ્વાલ*
*વિજય હજારે ટ્રોફીમાં મુંબઈ ટીમ તરફથી ઝારખંડ સામે બેવડી સદી ફટકારી*

◆બાર્સેલોનાનો ફૂટબોલ ખેલાડી લિયોનેલ મેસ્સીએ કેટલામી વાર યુરોપિયન ગોલ્ડન શૂ નો એવોર્ડ જીત્યો
*છઠ્ઠી વાર*

*👆🏻🗞Newspaper Current🗞👇🏾*

https://t.me/jnrlgk

💥રણધીર💥
*⃣ધ્વનિ પ્રદુષણ*⃣

ધ્વનિ પ્રદુષણ માપવા માટે ડેસીબલ
માણસો ને સાંભળવાની ક્ષમતા વધુ માં વધુ 140 ડેસીબલ
ધીમેથી બોલતા અવાજ નો 10 થી 12 ડેસીબલ
80 થી 100 ડેસીબલ નો અવાજ સતત સાંભળી સકાતો નથી.
80 ડેસીબલ થી મોટો અવાજ ધ્વનિ પ્રદુષણ તરીકે ઓળખાય છે.


નરેશ ઝાલા.
*🔥CURRENT🔥*

*🗞Date:-18/10/2019🗞👇🏻*

◆નીતિ આયોગે પ્રથમવાર રાજ્યોનો ઈનોવેશન ઇન્ડેક્સ બહાર પાડ્યો. તેમાં રોકાણ માટેના શ્રેષ્ઠ રાજ્યોમાં કયું રાજ્ય પ્રથમ ક્રમે છે
*કર્ણાટક*
*બીજા ક્રમે તમિલનાડુ અને ત્રીજા ક્રમે મહારાષ્ટ્ર*
*ત્યારપછી તેલંગણા અને ગુજરાતનો ક્રમ*

◆સુપ્રીમ કોર્ટમાં રામ જન્મભૂમિનો નકશો ફાડનાર મુસ્લિમ પક્ષના વકીલ
*રાજીવ ધવન*

◆અયોધ્યા વિવાદમાં સુપ્રીમ કોર્ટના બંધારણીય બેન્ચના 5 જજ
*1.ચીફ જસ્ટિસ રંજન ગોગોઈ 2.જસ્ટિસ એસ.એ.બોબડે 3.જસ્ટિસ ડી.વાય.ચંદ્રચુડ 4.જસ્ટિસ અશોક ભૂષણ અને 5. જસ્ટિસ એસ.અબ્દુલ નજીર*

◆હાલ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી કયા દેશની 5 દિવસીય પ્રવાસે ગયેલ છે જ્યાં સરદાર વલ્લભભાઈ પટેલના નામે માર્ગનું અનાવરણ અને પ્રતિમા મુકશે
*ઉઝબેકિસ્તાન*

◆ભારતના વેપારીઓએ કયા દેશ પાસેથી પામ ઓઇલ લેવાનું બંધ કર્યું છે
*મલેશિયા*

◆વિશ્વની પહેલી હ્યુમેનોઈડ રોબોટ જે ભારત પ્રવાસે આવેલ છે
*સોફિયા*
*હોંગકોંગની હેન્સન રોબોટિક નામની કંપનીએ ડિઝાઇન કરી છે*
*2017માં સાઉદી અરેબિયાએ સોફિયાને નાગરિકત્વ આપ્યું હતું*

◆સ્પેનમાં કયા દેશની આઝાદીની માંગ હિંસક બની રહી છે
*કેટેલોનિયા*

◆કઈ સ્વદેશી હોવિત્ઝર તોપ ભારતીય સેનામાં સામેલ કરવામાં આવી
*ધનુષ*
*મારક ક્ષમતા 40 કિમી.*

◆અમેરિકાના બોક્સર જેમનું હાલમાં મુકાબલા દરમિયાન માથામાં ઈજાના કારણે મૃત્યુ થયું
*પેટ્રિક ડે*
*હરીફ બોક્સર ચાર્લ્સ કોનવેલ*

💥રણધીર💥

*🗞Date:-19/10/2019🗞👇🏻*

◆19 ઓક્ટોબરપાંડુરંગ શાસ્ત્રીજીનો જન્મદિન મનુષ્ય ગૌરવ દિન

◆૱9 લાખ કરોડનું માર્કેટકેપ હાંસલ કરનારી પ્રથમ ભારતીય કંપની કઈ બની
*રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ*

◆કેન્દ્ર સરકારે નેશનલ સિક્યોરિટી ગાર્ડના ડિરેક્ટર જનરલ (DG) તરીકે કોની નિમણૂક કરી
*અમદાવાદના પોલીસ કમિશનર અનુપ કુમાર સિંઘ (એ.કે.સિંઘ)*

◆પ્રથમવાર મહિલા અવકાશયાત્રીની ટીમે પુરુષો વિના સ્પેસવોક કર્યું.તે મહિલા અવકાશયાત્રીઓના નામ
*ક્રિસ્ટિના કોચ અને જેસિકા મીર*

◆કયા દેશમાં વોટ્સએપ-ફેસબુક પર ટેક્સ લગાવાતા હિંસા ભડકી
*લેબેનોન*

◆11 સ્ક્રીનવાળું દેશનું પ્રથમ મલ્ટીપ્લેક્સ ક્યાં ખુલ્લું મુકાયું
*મુંબઈ*

◆કાશ્મીરમાં લેહમાં આવેલા ગામ દુર્બુકને લદાખના મિલિટરી બેઝ દૌલત બેગ ઓલ્ડિ સાથે જોડતો શ્યોક નદી પરનો કયો બ્રિજ તૈયાર કરવામાં આવ્યો
*કર્નલ ચેવાંગ રિન્ચેન બ્રિજ*

◆ગુજરાતનું પ્રથમ હેલ્થ ATM કયા ગામે મુકવામાં આવ્યું
*ઘેટી ગામે (પાલીતાણા)*

◆દાહોદ જિલ્લામાં રાબડાલ ખાતે આવેલું આરોગ્ય વન કેટલા હેક્ટર જમીનમાં ફેલાયેલું છે
*4.40*
*61 પ્રકારના 3111 ઔષધિય*

◆કયા બે સ્થળો વચ્ચે નોનસ્ટોપ 20 કલાક વિમાન ઉડી વર્લ્ડ રેકોર્ડ સર્જાશે
*ન્યૂયોર્કથી સિડની*
*ઓસ્ટ્રેલિયન એર લાઇન્સ કન્ટાસનું વિમાન 17 હજાર કિમીનું અંતર કાપશે*

👆🏾🗞Newspaper Current🗞👇🏻*

https://t.me/jnrlgk

💥રણધીર💥