સામાન્ય જ્ઞાન
1.47K subscribers
243 photos
1 video
7 files
593 links
સામાન્ય જ્ઞાન
Download Telegram
*🔥CURRENT🔥*

*🗞Date:-03/10/2019🗞👇🏻*

◆ભારતમાં કિડની સારવાર તથા ટ્રાન્સપ્લાન્ટ ક્ષેત્રના ભીષ્મ પિતામહ અને દુનિયાની સૌથી મોટી કિડની હોસ્પિટલ શરૂ કરનાર જેમનું હાલમાં નિધન થયું
*હરગોવિંદ લક્ષ્મીશંકર ત્રિવેદી(ડૉ.એચ.એલ.ત્રિવેદી)*
*નેફ્રોલોજીસ્ટ હતા*
*જન્મ:-31/08/1932, મૃત્યુ:-02/10/2019*
*જન્મ સ્થળ:-1932માં હળવદના ચરાવડા ગામે*
*1938 : પ્રાથમિક શિક્ષણ વાંકાનેરના લુણસરમાં*
*1962 : અમેરિકાના ક્લિવલેન્ડમાં અભ્યાસ*
*1981 : કિડની ઇન્સ્ટિટ્યૂટની સ્થાપના*
*2015માં પદ્મશ્રી પુરસ્કારથી સન્માન કરવામાં આવ્યું હતું*

◆2જી ઓક્ટોબરે લાલ બહાદુર શાસ્ત્રીની કેટલામી જયંતિ હતી
*115મી*

◆ભારત અને પાકિસ્તાન વચ્ચે 70 વર્ષથી ચાલતો કયા નિઝામનો કેસમાં ભારતે જીત મેળવી
*હૈદરાબાદના સાતમા નિઝામ નઝીમ ઉસ્માન અલી ખાન*
*સાડા ત્રણ કરોડ પાઉન્ડ (આશરે ૱305 કરોડ)નો કેસ હતો*
*પાકિસ્તાનના હાઈકમિશનર રહેલા હબીબ ઈબ્રાહિમ રહીમતુલ્લાના ખાતામાં 1948થી આ રૂપિયા જમા હતા*
*બ્રિટિશ કોર્ટનો ચુકાદો*

◆દેશનો સૌથી મોંઘો 12 કરોડના ખર્ચે મૌર્યકાલીન સ્વર્ણિમ પંડાલ ક્યાં બન્યો
*કોલકાતા*

◆મહિલા ટી-20 ક્રિકેટમાં વ્યક્તિગત સર્વશ્રેષ્ઠ સ્કોરનો રેકોર્ડ કઈ મહિલા ખેલાડીએ કર્યો
*ઓસ્ટ્રેલિયાની વિકેટકીપર બેટ્સમેન એલિસા હેલી(148 રન, નોટ આઉટ , શ્રીલંકા વિરુદ્ધ)*
*ઓસ્ટ્રેલિયાની જ મેગ લેનિંગ 133 રન(નોટ આઉટ)નો રેકોર્ડ તોડ્યો*
*સદી ફટકારનાર પ્રથમ વિકેટકીપર બની*

◆મહિલા બોક્સિંગ વર્લ્ડ ચેમ્પિયનશિપ ક્યાં શરૂ થઈ
*રશિયાના ઉલાન ઉડેમાં*
*મેરિકોમ 51 kg. કેટેગરીમાં ભાગ લેશે*

🗞Newspaper Current🗞

https://t.me/jnrlgk

💥રણધીર💥
*🌎ભૂગોળ🌍*
°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°

ભૂગોળના પિતા તરીકે કોણ ઓળખાય છે
*હિકેટિયસ*

વ્યવસ્થિત ભૂગોળના પિતા કોણ કહેવાય છે
*ઇસ્ટોસ્થેનિઝ*
*સૌપ્રથમ વિષુવવૃત્ત રેખાની લંબાઈ જાણવાનો પ્રયાસ કરનાર*

ભૌતિક ભૂગોળના પિતા કોણ છે
*પોલીડોનીયસ*

આધુનિક ભૂગોળના પિતા કોણ છે
*એલેક્ઝાન્ડર વોન હમ્બોલ્ટ*

માનવભૂગોળના પિતા કોણ છે
*ફ્રેડરીક રેટજલ*

સાંસ્કૃતિક ભૂગોળના પિતા કોણ છે
*કાર્લ-ઓ-સાવર*

વિશ્વના સૌપ્રથમ ભૂગોળવેત્તા કોણે માનવામાં આવે છે
*ઇ.સ.6ઠી સદીના "થેલ્સે"ને*

ગાણિતીય ભૂગોળનો વિકાસ કરનાર ભૂગોળવેત્તા કોણ છે
*થેલ્સે*

ભૌગોલિક તત્ત્વોને ક્રમબદ્ધ કરનાર ભૂગોળવેત્તા કોણ છે
*હિકેટિયસ (પોતાના પુસ્તક પેરીડાયસમાં)*

પૃથ્વીનો કાલ્પનિક ગોળો (ગ્લોબ) બનાવનાર કોણ છે
*માર્ટિન બૈહમ*

વિશ્વમાં સૌપ્રથમ નકશો બનાવનાર ભૂગોળવેત્તા કોણ છે
*એનેકસી મેન્ડર*

વિશ્વને 17 ખંડોમાં વિભાજીત કરનાર ભૂગોળવેત્તા કોણ છે
*સ્ટ્રોબા*

સૌપ્રથમ ભૂગોળ માટે "જયોગ્રાફિકા" શબ્દનો પ્રયોગ કોણે કર્યો
*ઇસ્ટોસ્થેનિઝે ઇ.પૂ.2જી સદીમાં*

ભૌગોલિક વિશ્વકોષના રચયિતા કોણ છે
*સ્ટ્રોબા*

સૌપ્રથમ સ્કેલના આધારે નકશો બનાવનાર ભૂગોળવેત્તા કોણ છે
*એનેકસીમેન્ડર*

કોને આરામ ખુરશીવાળા ભૂગોળવેત્તા ગણવામાં આવે છે
*કાર્લરિટર*

ભૂ-ભૌતિકીશાસ્ત્રના પિતા કોણ છે
*ઇરેસ્ટોસ્થેનીઝ*

પ્રાદેશિક ભૂગોળના સૌપ્રથમ અધ્યયનકર્તા કોણ છે
*ઈતિહાસના પિતા હેરોડોટ્સ*



*🇮🇳ભારત અને ભૂગોળ🇮🇳*

ઋગ્વેદમાં ચાર દિશાઓનો ઉલ્લેખ કયા નામે મળે છે
*દિગબિંદુ*

ભારતમાં સૌપ્રથમ ગુરુત્વાકર્ષણ વિશે માહિતી આપનાર કોણ છે
*ભાસ્કરાચાર્ય(ઇ.સ.1114)*

"કિતાબુલ હિન્દ" (ભારતનું ભૂગોળ) કોની જાણીતી કૃતિ છે
*અલબરૂની (ઇ.સ.1030)*

ભારતનો સૌપ્રથમ નકશો કોણે બનાવ્યો
*એનવિલે (ઇ.સ.1752)*

વિશ્વના નકશામાં સૌપ્રથમ ભારતને દર્શાવનાર કોણ છે
*ટોલેમી*

કયા ભારતીયે સૌપ્રથમ પૃથ્વીનો વ્યાસ દર્શાવ્યો
*બ્રહ્મગુપ્ત*

ભારતીય સર્વેક્ષણ વિભાગની સ્થાપના સૌપ્રથમ ક્યારે અને કોના નેતૃત્વમાં કરવામાં આવી હતી
*ઇ.સ.1769માં જનરલ રેનેલના નેતૃત્વમાં*

https://t.me/jnrlgk

💥રણધીર💥
*🌊ભારતના જાણીતા સરોવરો🌊*

◆વુલર, ડાલ, પોન્ગોગત્સો, ત્સોમોરારી
*✔️જમ્મુ કાશ્મીર*

◆લોનાર
*✔️મહારાષ્ટ્ર*

◆કોલ્લેરું, પુલિકટ
*✔️આંધ્રપ્રદેશ*

◆લોકટક
*✔️મણિપુર*

◆નૈનીતાલ, ભીમતાલ
*✔️ઉત્તરાખંડ*

◆સોલ્ટ લેક
*✔️કોલકાતા*

◆ચિલ્કા
*✔️ઉડિશા*

◆વેમ્બનાદ કાયલ, અષ્ટામૂડી
*✔️કેરળ*

◆સાંભર, નખી લેક, પુષ્કર, ઉદયપુર
*✔️રાજસ્થાન*

◆સુકના
*✔️છત્તીસગઢ*

◆પરશુરામકુંડ
*✔️અરુણાચલ પ્રદેશ*

◆નિઝામ સાગર
*✔️હૈદરાબાદ*

💥રણધીર💥
*🔥CURRENT🔥*

*🗞Date:-04/10/2019🗞👇🏻*

◆ઈસરોએ 4 ઓક્ટોબરથી કયા સપ્તાહની ઉજવણી કરી
*વિશ્વ અંતરિક્ષ સપ્તાહ*

◆અયોધ્યામાં યોજાનારા દીપોત્સવી પર્વમાં વિશેષ અતિથિ તરીકે કોણ હાજર રહેશે
*થાઈલેન્ડના મહારાજા વજીરા લોંગકાન*

◆વીમા સહાય માટે GUVNLએ કઈ બેંક સાથે MoU કર્યા
*SBI*
*7 વીજ કંપનીના કર્મીઓને 30 લાખનું પર્સનલ એક્સિડન્ટ વીમા કવચ મળશે*

◆મયંક અગ્રવાલ ટેસ્ટ ક્રિકેટમાં ભારત તરફથી સદી ફટકારનાર કેટલામો ખેલાડી બન્યો
*86મો*
*ટેસ્ટ ક્રિકેટમાં ભારત તરફથી 501મી સદી નોંધાઈ*
*કારકિર્દીની પ્રથમ સદીને બેવડી સદીમાં ફેરવનાર મયંક અગ્રવાલ ચોથો ભારતીય ખેલાડી બન્યો*
*આ પહેલા દિલીપ સરદેસાઈ, વિનોદ કાંબલી અને કરુણ નાયર પોતાની પ્રથમ સદીને બેવડી સદીમાં ફેરવી ચુક્યા છે*

◆વિશ્વ સ્વાસ્થ્ય સંગઠનના યુનિવર્સલ હેલ્થકેર સર્વિસ કવરેજ ઇન્ડેક્સમાં ભારતના સ્કોરમાં 52.4 થી વધી કેટલો થયો
*55.4*

◆સાઉથ આફ્રિકા સામે 300 કે તેથી વધુની ભાગીદારી કરનારી સૌપ્રથમ ભારતીય ઓપનિંગ જોડી કોની બની
*મયંક અગ્રવાલ-રોહિત શર્મા*

◆ભારતીય ટેસ્ટ ઈતિહાસમાં હાઈએસ્ટ ઓપનિંગ કોની વચ્ચે છે
*વિનુ માંકડ અને પંકજ રોય વચ્ચે (413 રન, ન્યુઝીલેન્ડ સામે, 1956 ચેન્નઈમાં)*

◆આંતરરાષ્ટ્રીય કક્ષાનું સર્પદંશ સંશોધન સંસ્થાનનું નિર્માણ ક્યાં થશે
*વલસાડ જિલ્લાના ધરમપુરમાં*

👆🏾Newspaper Current👇🏻

https://t.me/jnrlgk

💥રણધીર💥
*~Miss You Suhag Group~*

1.વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કયા દિવસે ૱500 અને 1000ની નોટબંધીનો નિર્ણય જાહેર કર્યો હતો
A. 8 નવેમ્બર
B. 11 નવેમ્બર
C. 13 નવેમ્બર
D. 15 નવેમ્બર

2.કાકાસાહેબ કાલેલકરનું ગુજરાતી સાહિત્યમાં કયા સાહિત્ય પ્રકારથી સ્થાન બનેલું છે
A. કાવ્ય
B. નવલકથા
C. નાટક
D.નિબંધ

3................Modi bring back the black money?
A. Can
B. Have
C. Will have
D. Could

4.ભારતનું પ્રથમ વચગાળાનું બજેટ રજૂ કરનાર ભારતીય નાણામંત્રી કોણ છે
A. આર.કે.શણમુખમ શેટ્ટી
B. જ્હોન મથાઈ
C. મોરારજી દેસાઈ
D. સી.ડી.દેશમુખ

5.બાબરે પાણીપતના પ્રથમ યુદ્ધમાં કોને પરાજિત કરી ભારતમાં મુઘલ સત્તાનો પાયો નાખ્યો
A. રાણાસાંગા
B. ઇબ્રાહિમ લોદી
C. મેદનીરાય
D. મોહંમદ લોદી

6. Is .......... Suresh coming here?
A. a
B. an
C. the
D. None of these

7.મહાદેવભાઈ દેસાઈનું સમાધિ સ્થળ નીચેનામાંથી કયું છે
A. ઉદયભૂમિ
B. કર્મભૂમિ
C. ઓમભૂમિ
D. એકપણ નહીં

8.ગુજરાત યુનિવર્સિટીની સ્થાપના કયા વર્ષમાં થઈ હતી
A. 1960
B. 1949
C. 1968
D. 1855

9.ભારતના કયા બિંદુને પિગ્મેલિયન પોઇન્ટ તરીકે પણ ઓળખવામાં આવે છે
A. ઉત્તરીય બિંદુ
B. દક્ષિણત્તમ બિંદુ
C. પશ્ચિમી બિંદુ
D. પૂર્વીય બિંદુ

10.અયોગ્ય જોડકું શોધો.
A. રજત જયંતી-25 વર્ષ
B. સુવર્ણ જયંતી-50 વર્ષ
C. હીરક જયંતી-60
D. મણિ જયંતી-75 વર્ષ

11.ગુજરાતમાં સર્વપ્રથમ 'સફાઈ વિદ્યાલય'નો પ્રારંભ ક્યાં થયો હતો
A. વ્યારા
B. વાલોડ
C. અમદાવાદ
D. વઘઇ

12.લોહી શુદ્ધિ માટે કયું વિટામિન જરૂરી છે
A. વિટામિન એ
B. વિટામિન સી
C. વિટામિન ડી
D. વિટામિન બી

13. કોંગ્રેસ અધિવેશનના પ્રથમ ગુજરાતી અધ્યક્ષ કોણ હતા
A. વ્યોમેશચંદ્ર બેનરજી
B. દાદાભાઈ નવરોજી
C. બદરુદ્દીન તૈયબજી
D. એકપણ નહીં

14.ઝીકા વાઇરસનો ફેલાવો કયા પ્રકારના મચ્છરના કારણે થાય છે
A. એલાફિલિસ
B. ક્યુલેક્ષ
C. એડીસ ઇજિપ્તિ
D. A, B, C ત્રણેય

15. Find synonyms : Cheat
A. Deny
B. Deceive
C. Hesitation
D. Vocation

16. 170°ના અભિકોણના પૂરકકોણનું મૂલ્ય ............. થાય.
A. 170
B. 10
C. 90
D. 100

17. I ........... when my friend arrived.
A. was sleeping
B. slept
C. am sleeping
D. was slept

18. સિક્કિમ કયા એકમાત્ર રાજ્ય સાથે સરહદ બનાવે છે
A. પશ્ચિમ બંગાળ
B. આસામ
C. મેઘાલય
D. ત્રિપુરા

19.કયા ગવર્નર જનરલે બાળકીને દૂધ પીતી કરવાનો રિવાજ હટાવ્યો
A. લોર્ડ હાર્ડિંગ
B. લોર્ડ ડેલહાઉસી
C. લોર્ડ એલનબરો
D. લોર્ડ વિલિયમ બેન્ટિક

21. નીચેનામાંથી કઈ ગાય 'ગુજરાત માળવી' તરીકે ઓળખાય છે
A. ગીર
B. કાંકરેજી
C. ડાંગી
D. ડગરી

20. સુંદરજી ગોકુળદાસ બેટાઈનો પ્રિય છંદ કયો હતો
A. અનુષ્ટુપ
B. મનહર
C. મંદાક્રાંતા
D. પૃથ્વી

22. તમાકુનો પાક, ભારતમાં દાખલ કરનાર પ્રજા કઈ હતી
A. પોર્ટુગીઝ
B. અંગ્રેજ
C. ફ્રેન્ચ
D. ચીની

23. મેરેથોન દોડ કુલ કેટલા કિલોમીટરની હોય છે
A. 41.341
B. 40.390
C. 42.195
D. 43.980

24. બોમ્બે હાઈ તેલક્ષેત્ર ક્યાં આવેલું છે
A. ખંભાતના અખાત
B. બોમ્બેના દરિયાકિનારે
C. કચ્છના અખાત
D. ઉપરમાંથી એકપણ નહીં

25. Find Antonym : TRUTH
A. Lie
B. Discord
C. Peculiar
D. All of these

26.Linux કયા પ્રકારનું સોફ્ટવેર છે
A. Commercial
B. Shareware
C. Open Source
D. Proprietary

27. .com extension એટલે શું
A. વેબસાઈટ કોઈ સંસ્થાની છે.
B. વેબસાઈટ કોમર્શિયલ છે.
C. વેબસાઈટ સરકારની છે.
D. વેબસાઈટ શિક્ષણ સંબંધી છે.

28. <b> સિવાય અન્ય કઈ ટેગ વડે અક્ષરોને HTML માં બોલ્ડ કરી શકાય
A. <bold>
B. <strong>
C. <emp>
D. એકપણ નહીં

29.કયું વર્ડ પ્રોસેસર પહેલાં આવ્યું હતું
A. Word Perfect
B. Lotus Notes
C. Word Star
D. MS Word

30. સક્રિય વિન્ડોને બંધ કરવા માટે કઈ કી વપરાય છે
A. Ctrl + F6
B. Ctrl + F5
C. Ctrl + F4
D. Ctrl + F7

*~Miss You Suhag Group~*
*🔥CURRENT🔥*

*🗞Date:-05/10/2019🗞👇🏻*

◆દેશની પ્રથમ ખાનગી ટ્રેન તેજસ સૌપ્રથમ કયા બે સ્ટેશનો વચ્ચે દોડશે
*લખનઉ-દિલ્હી*

◆ક્વોલિટી કાઉન્સિલ ઓફ ઇન્ડિયાના સરવે મુજબ સ્વચ્છતા સરવેમાં ગુજરાતમાં કયું રેલવે સ્ટેશન પ્રથમ નંબર પર રહ્યું
*ઉધના સ્ટેશન (દેશમાં 16મા ક્રમે)*
*ગુજરાતમાં સુરત બીજા અને દેશમાં 18મા ક્રમે*
*અમદાવાદ 202મા ક્રમે*
*સ્ટેશનો પર પર્યાવરણ જાળવણી માટેના સરવેમાં ગુજરાતમાં ગાંધીધામ પ્રથમ*

◆ગાંધીનગરમાં બાળસાક્ષી માટે અનોખું જુબાની કેન્દ્ર બનશે.આ કેન્દ્રનું નામ શું રાખવામાં આવશે
*સંવેદનશીલ સાક્ષી જુબાની કેન્દ્ર*

◆મહિલા ટીમમાં ભારત તરફથી 100 ટી-20 મેચ રમનાર પ્રથમ ખેલાડી કોણ બની
*હરમનપ્રીત કૌર*

◆ટેસ્ટ મેચમાં સૌથી ઝડપી 200 વિકેટ ઝડપનાર ડાબોડી બોલર કોણ બન્યો
*રવિન્દ્ર જાડેજા(44 મેચમાં)*
*ભારતીય બોલરોમાં સૌથી ઝડપી 200 વિકેટ ઝડપનાર આર. અશ્વિન (36 મેચમાં)*

◆ડેકાથલોનમાં સૌથી યુવા ચેમ્પિયન કોણ બન્યો
*જર્મનીનો 21 વર્ષીય નિકલસ કૉલ*
*જેવલિન થ્રો 79.05 મીટર થ્રો કર્યો*

◆હાલમાં દક્ષિણ કોરિયામાં કયું વાવાઝોડું આવ્યું
*મિતાગ*

◆ઉત્તરાખંડના પિથોરાગઢમાં ભારત અને કઝાકિસ્તાન વચ્ચે ચોથો સંયુક્ત સૈન્ય યુદ્ધભ્યાસ ચાલી રહ્યો છે. આ યુદ્ધભ્યાસનું નામ શું છે
*કાજિંદ-2019*

◆ભારતમાં સૌથી મોટા રાવણના પૂતળાનું દહન ક્યાં થશે
*ચંદીગઢ*
*પૂતળાની ઊંચાઈ 221 ફૂટ*

◆PF ખાતેદારોને તેમજ કંપનીઓને પડતી સમસ્યાઓના નિકાલ માટે કયા કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી છે
*અભિમુખ કાર્યક્રમ*

◆ભારતીય મહિલા ક્રિકેટ ટીમમાં ટી-20માં ડેબ્યુ કરનારી સૌથી ઓછી વયની ખેલાડી કોણ બની
*રોહતકની 15 વર્ષીય શેફાલી વર્મા*
*દક્ષિણ આફ્રિકા વિરુદ્ધ ડેબ્યુ કર્યું*

◆અમેરિકાના ટેક્સાસમાં પ્રથમ શીખ પોલીસ અધિકારી જેમની હાલમાં હત્યા કરવામાં આવી તેમનું નામ શું
*સંદીપ ધાલીવાલ*
*રોબર્ટ સોલિસ નામના શખ્સે ગોળી મારી હતી*

◆કયા દેશમાં પેટ્રોલ-ડીઝલના ભાવમાં 120% વધારાના વિરોધમાં હિંસક દેખાવો થયા
*ઇક્વાડોર*

◆RBIએ રેપોરેટમાં કેટલા ટકાનો ઘટાડો કર્યો
*0.25%*
*રેપોરેટ 5.15% થયો*

◆તાજેતરમાં ભારત, અમેરિકા અને જાપાન વચ્ચે સંયુક્ત સૈન્ય અભ્યાસ થયો.આ અભ્યાસને શું નામ આપવામાં આવ્યું
*માલાબાર*

◆IMFના પ્રમુખ તરીકે કોની નિયુક્તિ કરવામાં આવી
*ક્રિસ્ટલિના જોર્જીવા*

◆એશિયન ડેવલપમેન્ટ બેન્કના અનુમાન મુજબ 2019-20માં ભારતનો GDP દર કેટલો રહેશે
*6.5%*

◆બેડમિન્ટન વર્લ્ડ ચેમ્પિયન પી.વી.સિંધુને કઈ કંપનીના બ્રાન્ડ એમ્બેસેડર બનાવવામાં આવ્યા
*પેમેન્ટ ટેકનોલોજી કંપની*

◆દેશનો સર્વપ્રથમ ગૌરી લંકેશ રાષ્ટ્રીય પુરસ્કાર કોણે આપવામાં આવ્યો
*રવિશ કુમારને*
*ગૌરી લંકેશ બંગાળના પત્રકાર હતા*
*5 ડિસેમ્બર 2017ના રોજ કટ્ટરપંથીઓએ તેમની હત્યા કરી હતી*

👆🏾Newspaper Current👇🏻

https://t.me/jnrlgk

💥રણધીર💥
*🔥CURRENT🔥*

*🗞Date:-06/10/2019🗞👇🏻*

◆અમેરિકી અંતરિક્ષ એજન્સી નાસા પ્રથમવાર કોઈ પુરુષ સહયોગી વગર કેટલી મહિલાઓને સ્પેસવોક માટે મોકલી રહી છે
*15*

◆વોશિંગ્ટનમાં 6.25 એકરમાં શિખરબંધી દેરાસર બનશે.નાગરાદી શૈલીના જિનાલયમાં 51 ઇંચની કોની પ્રતિમા સ્થપાશે
*પાર્શ્વનાથની*

◆રાજ્યમાં દિવ્યાંગોની સાધન સહાય 10 હજારથી વધારી કેટલી કરવામાં આવી
*20 હજાર*
*મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી દ્વારા દિવ્યાંગ બાળકો માટેનો કાર્યક્રમ 'મોકળા મનની વાત'માં જાહેર કરવામાં આવ્યું*

◆સિંહો ક્યાં ફરે છે તેની જાણકારી માટે સરકાર દ્વારા કયા દેશમાંથી રેડીયો કોલર મંગાવવામાં આવ્યા છે
*જર્મની*

◆ઓપનર તરીકે પ્રથમ મેચની બંને ઇનિંગ્સમાં સદી ફટકારનાર પ્રથમ ખેલાડી કોણ બન્યો
*રોહિત શર્મા*
*રોહિત શર્મા બંને ઇનિંગ્સમાં સ્ટમ્પ આઉટ થનાર ભારતનો પ્રથમ ખેલાડી બન્યો*

◆વર્લ્ડ એથ્લેટીક્સ ચેમ્પિયનશિપમાં 400 મીટર હર્ડલ્સમાં રેકોર્ડ કોણે સૌથી ઓછા સમય(52.16 સેકન્ડ)માં ગોલ્ડ જીત્યો
*અમેરિકાની દલિલાહ મોહમ્મદ*

◆અરુણાચલ પ્રદેશમાં 14 હજાર ફૂટની ઊંચાઈએ ચાલી રહેલો ભારતનો યુદ્ધ અભ્યાસનું નામ શું છે
*હિમ વિજય*

◆કિશોરકુમાર અલંકાર સન્માન કોણે મળશે
*વહીદા રહેમાનને*

◆યુદ્ધ દરમિયાન શહીદ થયેલા સૈનિકોના પરિવારજનોને 2 લાખના સ્થાને હવે કેટલા રૂપિયા મળશે
*8 લાખ*

◆રાજસ્થાનના નાગૌરમાં 2000 વર્ષ જૂના મંદિરના ગુંબજ પર આખું રામાયણ અંકિત છે.આ મંદિર કયા માતાજીનું છે
*દધિમતી માતા*

◆ભારત કયા દેશ પાસેથી LPG (રાંધણ ગેસ)ની આયાત કરશે
*બાંગ્લાદેશ*
*ભારત ઢાકામાં વોકેશનલ ટ્રેનિંગ સેન્ટર અને રામકૃષ્ણ મિશન કોમ્પ્લેક્ષ બનાવશે*

◆'ફેસ ઓફ એશિયા' એવોર્ડથી કઈ અભિનેત્રીને સન્માનિત કરવામાં આવી
*ભૂમિ પેડણેકર*
*દક્ષિણ કોરિયામાં આ એવોર્ડ આપવામાં આવ્યો*

👆🏾 Newspaper Current👇🏻

https://t.me/jnrlgk

💥રણધીર💥
*🔥CURRENT🔥*

*🗞Date:-07/10/2019🗞👇🏻*

◆સંરક્ષણ મંત્રી રાજનાથસિંહ ફ્રાન્સની કઈ કંપનીમાં શસ્ત્રપૂજા કરશે
*દૈસોના પ્રોડક્શન પ્લાન્ટ બાર્દૂમાં*

◆ભારત ફ્રાન્સ પાસેથી રાફેલ ખરીદશે.આ રાફેલમાં બે મિસાઈલ લાગેલી છે તેનું નામ શું
*1.મિટિઓર મિસાઈલ :- દુશ્મનના હુમલાનો હવામાં જ નિષ્ફળ કરનારી નેક્સ્ટ જનરેશન મિસાઈલ*
*2.સ્કેલ્પ મિસાઈલ :- લાંબા અંતર સુધી પ્રહાર કરનારી સર્જિકલ સ્ટ્રાઈક જેવા ઓપરેશન માટે*

◆વાયુસેનામાં વિધિવદ રીતે સામેલ થનારું પહેલા રાફેલનો નંબર કયો અપાશે
*આરબી 001*

◆ફિટ ઇન્ડિયા અંતર્ગત દેશમાં પ્રથમ વખત રાષ્ટ્રીય આયુર્વેદ સંસ્થાન, જયપુર ગુજરાતની કઈ વાનગીનું રિસર્ચ કરશે
*ઢોકળાં-થેપલાં*
*દરેક રાજ્યની પ્રચલિત વાનગીઓની શરીર પર અસર અંગે રિસર્ચ કરી રિપોર્ટ તૈયાર કરશે*

◆ટેનિસમાં જાપાન ઓપન ચેમ્પિયન કોણ બન્યો
*સર્બીયાનો નોવાક જોકોવિચ*

◆ડિજિટલ ગાંધી જ્ઞાન વિજ્ઞાન પ્રદર્શન ક્યાં યોજાયું હતું
*દિલ્હીમાં*

◆કયા રાજ્યએ પાન મસાલાની પડીકીઓ પ્રતિબંધિત કરી છે
*રાજસ્થાન*

◆રેલવે સ્વચ્છતા સર્વેક્ષણમાં કયું સ્ટેશન ટોપ પર રહ્યું
*જયપુર સ્ટેશન*

◆ચોથી ઓક્ટોબરથી કયા સપ્તાહનો પ્રારંભ થયો
*વિશ્વ અંતરિક્ષ સપ્તાહ*

◆તાજેતરમાં ટેક વિસ્પરર પુસ્તકનું લોકાર્પણ થયું.આ પુસ્તકના લેખક કોણ છે
*જસપ્રીત બિન્દ્રા*

◆સ્કૂલ શિક્ષણ ગુણવત્તા સુચકાંકમાં કયું રાજ્ય પ્રથમ નંબર પર આવ્યું
*કેરળ*
*બીજું તમિલનાડુ, ત્રીજું મહારાષ્ટ્ર, ચોથું હિમાચલ પ્રદેશ, પાંચમું કર્ણાટક*
*ગુજરાત છઠ્ઠા ક્રમે*
*કેન્દ્રશાસિત પ્રદેશોની સૂચિમાં ચંદીગઢ પ્રથમ*
*ઝારખંડ સૌથી છેલ્લું*

◆મેન્સ અને વિમેન્સ (બંનેમાં) વન-ડે ક્રિકેટમાં ઓલરાઉન્ડર તરીકે સૌથી ઝડપી 3000 રન અને 150 વિકેટ મેળવનાર ક્રિકેટર કોણ બન્યું
*ઓસ્ટ્રેલિયાની મહિલા ક્રિકેટર ઓલરાઉન્ડર એલિસ પેરી (110 વન-ડેમાં આ સિદ્ધિ મેળવી)*

◆કાશ્મીરની પહેલી છોકરી જે કુસ્તીના અખાડામાં ઉતરી સૂત્ર આપ્યું "બેટી કો પહેલવાન બનાઓ" તેમનું નામ શું
*કાશ્મીરના બારામુલ્લા જિલ્લાની સોપોરની નાહીદા નબી*

◆કોઈ ભક્તના નામ પરથી ઓળખાતું દેશનું એકમાત્ર મંદિર કયું અને ક્યાં આવેલું છે
*પુણેનું દગડું શેઠ હલવાઈ ગણપતિ મંદિર*

👆🏾Newspaper Current👇🏻

https://t.me/jnrlgk

💥રણધીર💥
*🔥CURRENT🔥*

*🗞Date:-08/10/2019🗞👇🏻*

◆8 ઓક્ટોબરભારતીય વાયુસેના દિવસ

◆મેડિસિનનો નોબેલ પુરસ્કાર-2019 કોણે મળશે
*અમેરિકાના વિલિયમ જી.કેલીન જુનિયર, ગ્રેગ એલ.સેમેન્જા અને બ્રિટનના પીટર જે રેટક્લિફ*
*ત્રણ વિજ્ઞાનીઓને અપાશે*
*આ વિજ્ઞાનીઓએ માનવ કોશિકા ઓક્સિજનની જરૂરિયાત કેવી રીતે મહેસુસ કરે છે તેની શોધ કરી છે*
*1990થી શોધ શરૂ કરી હતી*
*તેમની શોધથી એનિમિયા,કેન્સર,સ્ટ્રોકના ઈલાજમાં મદદ મળશે*

◆૱100 કરોડ કે તેથી વધુ સંપત્તિ ધરાવતી ભારતની ધનાઢ્ય વ્યક્તિઓના રિચ લિસ્ટ-2019 અનુસાર ગુજરાતમાં અબજોપતિઓની સંખ્યા 6 થી વધી 10 થઈ.ગુજરાતી અબજોપતિઓની કુલ સંપત્તિ કેટલી છે
*૱3,06,500 કરોડ(3.06 લાખ કરોડ)*
*એક વર્ષમાં ગુજરાતીઓની સંપત્તિમાં 21% વૃદ્ધિ થઈ*
*ગુજરાતમાં અબજોપતિઓની યાદીમાં મહિલા સામેલ*
*ગુજરાતમાં ઉદ્યોગ મુજબ ધનિક ફાર્મા ઇન્ડસ્ટ્રીના પંકજ પટેલ (22,200 કરોડ)*
*ગુજરાતના ટોપ ધનિક અદાણી પોર્ટ કંપનીના ગૌતમ અદાણી (94,500 કરોડ)*

◆પહેલી ખાનગી ટ્રેન તેજસ લખનઉથી દિલ્હી વચ્ચે શરૂ કરી દેવામાં આવી છે. જ્યારે બીજી તેજસ ટ્રેન કયા બે સ્ટેશનો વચ્ચે દોડાવવામાં આવશે
*અમદાવાદથી મુંબઈ*

◆ગાંધીનગર જિલ્લાના રૂપાલ ગામમાં કયા માતાની પલ્લીમાં ઘીનો ચઢાવો કરવામાં આવે છે
*વરદાયિની માતા*

◆કયા દેશની મહિલા ક્રિકેટ ટીમે વન-ડે મેચમાં સતત 17 મી જીત મેળવી રેકોર્ડની બરાબરી કરી
*ઓસ્ટ્રેલિયન મહિલા ટીમે*

◆ફુટબોલ લીગ લા લિગામાં સતત 16મી સીઝનમાં ગોલ કરનાર પ્રથમ ખેલાડી કોણ બન્યો
*લિયોનલ મેસ્સી*

◆ટેક્સ અંગેના સુધારાઓની પ્રક્રિયામાં આવકવેરા વિભાગે ફેસલેસ ઈ-એસેસમેન્ટ સ્કીમની શરૂઆત કરી. આ સ્કીમનું ઉદ્દઘાટન કોણે કર્યું
*મહેસુલ સચિવ અભય ભૂષણ પાંડે*

◆કતારના દોહા ખાતે યોજાયેલી IAAF વર્લ્ડ ચેમ્પિયનશિપમાં કયો દેશ ટોપ પર રહ્યો
*અમેરિકા (14 ગોલ્ડ, 11 સિલ્વર, 4 બ્રોન્ઝ =કુલ 29 મેડલ)*
*ભારતને એકપણ મેડલ નહીં*
*ભારત મેડલ ટેબલમાં 58મા સ્થાને*

◆આગામી વર્લ્ડ એથ્લેટીક્સ ચેમ્પિયનશિપ-2021 ક્યાં યોજાશે
*અમેરિકા*

◆ઈતિહાસમાં પ્રથમ વખત કયા દેશમાંથી હીરામાંથી હીરો મળ્યો
*રશિયા*
*80 કરોડથી પણ વધારે વર્ષ પુરાણો*
*'મૈટ્રીઓશકા' નામ આપવામાં આવ્યું*

◆વડોદરાની મધ્યમાંથી વહેતી વિશ્વામિત્રી નદીના પટમાં મગરની ગણતરી કરવામાં આવી. આ ગણતરી મુજબ આ પટમાં કેટલા મગર છે
*170*

👆🏾Newspaper Current👇🏻

https://t.me/jnrlgk

💥રણધીર💥
*▪️ભારતની પારંપરિક ક્ષેત્રિય સાડીઓ▪️*

▪️પોચમપલ્લી અને કલમકારીઆંધ્રપ્રદેશ

▪️તનચોઈ જરીનું કામવારાણસી (ઉત્તર પ્રદેશ)

▪️પટોળાપાટણ (ગુજરાત)

▪️નૌવારી અને પૈઠણીમહારાષ્ટ્ર

▪️ચંદેરીમધ્યપ્રદેશના ઇન્દોર જિલ્લામાં સ્થિત ચંદેર સ્થળ

▪️ઇલ્કલકર્ણાટક

▪️બાંધણીરાજસ્થાન

▪️ડાબૂરાજસ્થાન (ચિત્તોડગઢ)

▪️બોમકઈઓડિશા

▪️કોનરાડતમિલનાડુ

▪️કોસાછત્તીસગઢ

▪️કસવુ અને ઓન્નારાકેરળ

▪️બાલૂચરી (મુર્શીદાબાદ), જામદાની અને તાંતપશ્ચિમ બંગાળ


https://t.me/jnrlgk


💥રણધીર💥
▪️તજાબી વરસાદની ઘટના માટે કયો વાયુ કારણભૂત છે
*✔️સલ્ફર ડાયોક્સાઇડ*

▪️કત્રિમ વરસાદ માટે શાનો ઉપયોગ થાય છે
*✔️સિલ્વર આયોડાઈડ*

▪️એક વેબસાઈટ પરથી અન્ય વેબસાઈટ પર જવાની પ્રક્રિયાને શુ કહે છે
*✔️સર્ફિંગ*

▪️એક વેબપેજ પરથી બીજા વેબપેજ પર જવાની સુવિધા કોણ આપે છે
*✔️હાઇપર લિંક*

▪️Ms Wordમાં H2O માં 2 ને કઈ અસર આપવામાં આવે છે
*✔️Subscript*

▪️Ms Word માં 15^th ઓગસ્ટમાં th ને કઈ અસર આપવામાં આવે છે
*✔️Superscript*

▪️ટરીટી ઓફ મદ્રાસ કઈ બાબત સાથે સંબંધિત છે
*✔️પરથમ એંગ્લો-મૈસુર યુદ્ધ*

▪️ટરીટી ઓફ મેંગલોર કયા યુદ્ધ દરમિયાન થઈ હતી
*✔️બીજું એંગ્લો-મૈસુર યુદ્ધ*

▪️ટરીટી ઓફ સેરીંગપટ્ટનમ કયા યુદ્ધ સાથે સંકળાયેલી છે
*✔️તરીજું એંગ્લો-મૈસુર યુદ્ધ*

▪️પરાચીન સમયમાં વેદ અને વેદાંગ શીખવનાર શિક્ષકને શુ કહેવાતું
*✔️ઉપાધ્યાય*

▪️પરાચીન સમયમાં કલ્પસુત્રો અને ઉપનિષદોની સાથે વેદો શીખવતા શિક્ષકો કોણ હતા
*✔️આચાર્ય*

▪️બદરોનો વિકાસ કરનાર સંસ્થા પેટ્રોનેટ LNG લિ. ક્યાં આવેલી છે
*✔️ભરૂચ*

▪️બદરોનો વિકાસ કરનાર સંસ્થા શેલ ઇન્ડિયા લિ. ક્યાં આવેલી છે
*✔️સરત*

▪️કયા ભૂગોળવિદ સૌરાષ્ટ્રને સેરોસ્ટમ કહેતા હતા
*✔️સટ્રેબો*

▪️સૌરાષ્ટ્રનું ઉચ્ચારણ સુરાષ્ટ્રીન તરીકે કોણ કરતા
*✔️ટોલેમી*

▪️ભરૂચમાં રહેનાર પ્રથમ ગ્રીક નાવિક કોણ હતો
*✔️પરિપ્લસ*

▪️કયા પ્રવાસીએ ખંભાતને મહત્વનું બંદર ગણાવ્યું હતું
*✔️માર્કોપોલો*

▪️ભગોળ ક્ષેત્રે આર્યભટ્ટનું યોગદાન જણાવો.
*✔️સર્યમંડળ*

▪️ભગોળ ક્ષેત્રે વારાહમિહિરનું પ્રદાન જણાવો.
*✔️પથ્વીનો વ્યાસ*

▪️ભારતીય શેરડી સંશોધન કેન્દ્ર ક્યાં આવેલું છે
*✔️લખનઉ*

▪️કન્દ્રીય કપાસ સંશોધન કેન્દ્ર ક્યાં આવેલું છે
*✔️નાગપુર*

▪️કયા રાજયમાં સૌથી વધુ અનુસૂચિત જાતિની સંખ્યા છે
*✔️ઉત્તર પ્રદેશ*

▪️કયા રાજયમાં સૌથી વધુ અનુસૂચિત જાતિની ટકાવારી છે
*✔️પજાબ*

▪️કયા રાજયમાં સૌથી વધુ અનુસૂચિત જનજાતિની સંખ્યા છે
*✔️મધ્ય પ્રદેશ*

▪️કયો મહાસાગર સૌથી વિશાળ છે
*✔️પરશાંત મહાસાગર*

▪️દનિયાનો સૌથી ઊંડો મહાસાગર કયો છે
*✔️પસિફિક મહાસાગર*

▪️બરહ્માંડની ઉત્પત્તિ અંગેના સિદ્ધાંતોમાં બિગ બેંગ સિદ્ધાંત કોણે આપેલો છે
*✔️ઈ.જ્યોર્જ લેમેત્ર દ્વારા*

▪️બરહ્માંડની ઉત્પત્તિ અંગે સ્થાયી અવસ્થા સિદ્ધાંત કોણે આપેલો છે
*✔️થોમસ ગોલ્ડ અને હર્મન બોન્ડી દ્વારા*

▪️બરહ્માંડની ઉત્પત્તિ અંગે કંપન બ્રહ્માંડ સિદ્ધાંત કોણે આપેલો છે
*✔️એલન સન્ડેસ દ્વારા*

▪️સમશિતોષ્ણ ઘાસના મેદાનો એટલે
*✔️પરેઈરિઝ*

▪️ઉષ્ણકટિબંધીય ઘાસના મેદાનોને કહેવાય
*✔️સવાના*

▪️વિષુવવૃતિય પ્રદેશોમાં થતા ઘાસને કહેવાય
*✔️સલ્વા*

*👆🏻અગાઉની સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં પુછાઇ ગયેલા પ્રશ્નો*
▪️ભારતના માછલી નિકાસનો સૌથી મોટો ગ્રાહક દેશ કયો છે
*✔️જાપાન*

▪️પર્યાવરણ દિન5 જૂન

▪️ભારતીય સમય અને ગ્રીનીચ સમય વચ્ચે કેટલા કલાકનો તફાવત છે
*✔️સાડા પાંચ*

▪️કાલિમપોંગ નામનું ગિરિનગર ક્યાં આવેલું છે
*✔️પશ્ચિમ બંગાળ*

▪️હરિપ્રસાદ ચોરસિયાબંસરી

▪️'વીડિયો સ્ટોરીઝ' પુસ્તકના સર્જકનું નામ શું છે
*✔️મીરા નાયર*

▪️બેક્ટેરિયાની શોધ કોણે કરી હતી
*✔️લ્યુવેન હોક*

*🗞અર્ધસાપ્તાહિક : સંદેશ🗞*

https://t.me/jnrlgk

💥રણધીર💥

https://t.me/jnrlgk
▪️દેશની સૌપ્રથમ સ્પેશિયલ રાઈનો પ્રોટેકશન ફોર્સ (SRPF) ક્યાં તૈનાત કરાઈ છે
*✔️કાઝીરંગા નેશનલ પાર્ક*

▪️એસ્ટ્રોઇડ રાયગુ ઉપર સફળ ઉતરાણ કરનાર જાપાનના સ્પેસક્રાફ્ટનું નામ શું
*✔️હયાબુસા-2*

▪️ભારતનો પ્રથમ સ્પેસ ટેકનોલોજી પાર્ક ક્યાં બનશે
*✔️કેરળના તિરુવનંતપુરમ*

▪️એપ્રિલમાં દક્ષિણ પ્રશાંત મહાસાગરમાં તૂટી પડેલ ચીનના અંતરિક્ષ યાનનું નામ શું
*✔️તિયાનગોંગ-2*

▪️ક્યુરોસિટી રોવર શું છે
*✔️નાસાના માર્સ સાયન્સ લેબોરેટરી મિશનનો એક હિસ્સો*

▪️વિમ્બલડન-2019ના મેન્સ સિંગલ્સના કોણ વિજેતા છે
*✔️નોવાક જોકોવિચ*

▪️એશિયન વિમેન રૂબી ચેમ્પિયનશિપ કયા દેશમાં અને ક્યાં યોજાયેલ, જેમાં ભારતે બ્રોન્ઝ મેડલ જીત્યો હતો
*✔️ફિલિપાઈન્સ-મનિલા*

▪️દેશનો પ્રથમ ડિજિટલ ગાર્ડન ક્યાં બને છે, જેમાં વૃક્ષ પરના QR કોડ સ્કેન કરીને વૃક્ષની માહિતી મેળવી શકાશે
*✔️કેરળમાં-કનકુકુન્નુ ગાર્ડન*

▪️'મિસ ડેફ વર્લ્ડ' ખિતાબ જીતનારી પ્રથમ ભારતીય મહિલા કોણ
*✔️વિદિશા-ઉત્તરપ્રદેશ*

▪️તાજેતરમાં મણિપુરના રાજ્યપાલ તરીકે કોણે શપથ લીધા
*✔️પી.બી.આચાર્ય*

▪️DGCA ના નવા ડિરેક્ટર જનરલ કોણ છે
*✔️અરુણકુમાર*

▪️ભારતીય મૂળની મિસ યુનિવર્સ ઓસ્ટ્રેલિયા-2019 કોણ બની છે
*✔️પ્રિયા સેરરાવ*

▪️કિરીયાકોસ મિત્સોતાકિસે કયા દેશના નવા વડાપ્રધાન તરીકે શપથ લીધા છે
*✔️ગ્રીસ*

▪️શહાબ-3 મીડીયમ રેંજની મિસાઈલનું કયા દેશે પરીક્ષણ કર્યું છે
*✔️ઈરાન*

🗞https://t.me/jnrlgk🗞

💥રણધીર💥
*~🎼ગુજરાતની સંગીતકળા🎼~*
~~~~~~~~~~~~~~~~~~~~~~

🎻શ્રીકૃષ્ણની વાંસળીનો વારસો ગુજરાતની કઈ કોમે આજે પણ જાળવી રાખ્યો છે
*'ગોપ'*

🎻વલભીકાળ,ચાવડા વંશ,સોલંકી-વાઘેલા વંશ વગેરેના સમયમાં સંગીતને જુદી જુદી રીતે પ્રોત્સાહન મળતું રહ્યું.આ સમય દરમિયાન સંગીત માટે કયો ગ્રંથ રચાયો હતો
*'સંગીત સુધારણા'*

🎻ગુજરાત સલ્તનત કાળમાં કયા બાદશાહનો સમયગાળો સંગીત માટે મહત્વપૂર્ણ સાબિત થયો હતો
*બહાદુર શાહનો*

🎻બૈજુ બાવરા અને બક્ષુ જેવા મહાન સંગીતકારો કયા બાદશાહના દરબારમાં હતા
*બહાદુર શાહ*

🎻બૈજુ બાવરા મૂળ ક્યાંનો હતો
*ચાંપાનેર (ગુજરાત)*

🎻બૈજુ બાવરાનું મૂળ નામ શું હતું
*પંડિત વૈદ્યનાથ*

🎻બૈજુ બાવરા અને કોની વચ્ચે હરીફાઈ યોજાઈ હતી જેમાં બૈજુ બાવરા વિજયી થયા હતા
*અકબરના સંગીતકાર તાનસેન*

🎻વડનગરની બે નાગર કન્યાઓ તાના અને રીરી સંગીતના કયા રાગમાં જાણીતી હતી
*મલ્હાર*

🎻ઇ.સ.1916માં અખિલ ભારતીય સંમેલનનું આયોજન ક્યાં કરવામાં આવ્યું હતું
*વડોદરા*

🎻સંગીત ક્ષેત્રે કચ્છને મહત્વપૂર્ણ સ્થાન આપવામાં કોનો ફાળો મહત્વનો રહ્યો છે
*ઉસ્તાદ લાલ ખાં*

🎻કચ્છના લોકગીતોના ગાયક તરીકે કોણ જાણીતા છે
*સૈયદ કાસમશા અને નગારચી સુલેમાન જુમ્મા*

🎻'કચ્છીબાજ' તરીકે ઓળખાયેલી તબલાવાદનની શૈલીના તબલાવાદક કોણ છે
*ઓસમાન ખાં*

🎻ઇ.સ.1921માં અમદાવાદમાં 'ગાંધર્વ વિદ્યાલય' અને 'રાષ્ટ્રીય સંગીત મંડળ'ની સ્થાપના કોણે કરી હતી
*નારાયણરાવ ખરેએ*

🎻નંદન મહેતા *તબલાવાદન*

🎻નંદન મહેતાના પત્ની મંજુલાબહેન *સંગીત અને સિતારવાદન*

🎻દામોદરલાલ કાબરા *સરોદવાદન*

🎻બ્રિજભૂષણ કાબરા *ગિટારવાદક*

🎻હરિપ્રસાદ ચૌરસિયા *બંસરીવાદક*

🎻શિવકુમાર *સંતૂરવાદન*

🎻અલી અકબર ખાંના શિષ્ય વસંત રાયજી *સરોદવાદક*

🎻પંડિત ઓમકારનાથજીનો જન્મ કયાં થયો હતો
*ભરૂચમાં*

🎻ઓમકારનાથ કોની સાથેની સ્પર્ધામાં વિજયી થયા હતા
*બાબાપ્રસાદ*

🎻ઓમકારનાથને કઈ ઉપાધિ આપવામાં આવી છે
*'સંગીત મહામહોદય'*

🎻ભારતના પ્રતિનિધિ તરીકે ઈટાલીના ફ્લોરેન્સમાં આંતરરાષ્ટ્રીય સંગીત પરિષદમાં ઓમકારનાથજીએ ક્યારે ભાગ લીધો હતો
*1933માં*

🎻1934માં ઓમકારનાથજીએ મુંબઈમાં કઈ સંસ્થા સ્થાપી હતી
*સંગીત નિકેતન*

🎻ઈટાલીના સરમુખત્યાર ................ પણ ઓમકારનાથજીના સંગીતથી પ્રભાવિત થયા હતા
*મુસોલિની*

🎻પંડિત ઓમકારનાથની ગાયકી કયા ઘરાનાની હતી
*ગ્વાલિયર ઘરાના*

🎻1953માં બુડાપેસ્ટની 'વિશ્વશાંતિ પરિષદ' તથા 1954માં સ્ટોકહોમની 'અણુબોમ્બ' વિશેની પરિષદમાં કોણે ભાગ લીધો હતો
*પંડિત ઓમકારનાથજી*

🎻ભારતની આઝાદી પછી ફૈયાઝ ખાં, અબ્દુલ કરીમ ખાં, ફૈઝ મહમ્મદ ખાં, લક્ષ્મીબાઈ જાદવ જેવા ગાયકોએ સંગીત સાધનાને આગળ ધપાવી છે.આ બધા ગાયકો ક્યાંના હતા
*વડોદરા*

🎻રઝાહુસેન ખાં *જલતરંગવાદક*

🎻ગુલામ રસુલ ખાં *હાર્મોનિયમ*

🎻દેવીભક્ત તથા સંગીતજ્ઞ ઠાકોર જશવંતસિંહ ક્યાંના હતા
*સાણંદ*

🎻'સંગીત ભાવ' ગ્રંથની રચના કોણે કરી હતી
*ધરમપુરના મહારાજાએ*

🎻સપ્તકલા મંડળ ક્યાં આવેલું છે
*ભાવનગર*

🎻'ગુજરાતનું સંગીત અને સંગીતકારો' પુસ્તક કોણે લખ્યું છે
*હરકાંત શુક્લ*

🎻ગાંધીજીના ભત્રીજા પુરુષોત્તમ ગાંધીએ કયો ગ્રંથ લખ્યો છે
*ગુજરાતમાં સંગીતનું પુનરૂત્થાન*

🎻હવેલી સંગીતનો પ્રારંભ કોણે કર્યો
*પુષ્ટિ માર્ગના સ્થાપક વલ્લભાચાર્ય*

🎻મુંબઈમાં વલ્લભદાસજીએ કઈ વિદ્યાલયની સ્થાપના કરી હતી
*વલ્લભ સંગીત આશ્રમ સંગીત વિદ્યાલય*

🎻પારસી સંગીતકાર ઝરીન દારૂવાલા *હાર્મોનિયમ વાદક*

🎻કુ.આબાનબહેન પારડીવાળા *તબલાંવાદક*

🎻સપ્તક નામના કાર્યક્રમનું આયોજન ક્યાં કરવામાં આવે છે
*અમદાવાદ*

https://t.me/jnrlgk

💥રણધીર ખાંટ💥
*🔥CURRENT🔥*

*🗞Date:-09/10/2019🗞👇🏻*

◆9 ઓક્ટોબરવર્લ્ડ પોસ્ટ ડે

◆2019નું ફિઝિક્સ (ભૌતિકશાસ્ત્ર)નું નોબેલ કોણે મળશે
*કેનેડા મૂળના અમેરિકી વિજ્ઞાની જેમ્સ પીબલ્સ અને સ્વિટ્ઝર્લેન્ડના વિજ્ઞાની માઈકલ મેયર અને ડીડીયર ક્લેરોઝને અપાશે*
*પીબલ્સને કોસ્મોલોજીના સિદ્ધાંતો શોધવા*
* સ્વિટ્ઝર્લેન્ડના વિજ્ઞાનીઓને સુરજ જેવા તારાની શોધ માટે*

◆સંરક્ષણ મંત્રી રાજનાથે રાફેલમાં 30 મિનિટ સુધી ઉડ્ડયન કર્યું.રાફેલનો અર્થ શું છે
*આંધી*

◆રેલવે સ્ટેશન પર માત્ર ૱50માં 16 મેડિકલ ટેસ્ટ કરાવી શકાશે. તમામ રેલવે સ્ટેશનો પર કમ્પ્લીટ હેલ્થ ચેકઅપ રિપોર્ટ મૂકાશે.આ મશીનો સૌપ્રથમ ક્યાં મૂકાયા
*લખનઉ-દિલ્હીમાં*

◆અમેરિકાના મેગેઝીન ફોર્ચ્યુનના બિઝનેસ સેક્ટરમાં 40 થી ઓછી ઉંમરના 40 પ્રતિભાશાળી લોકો (40 અંડર 40)ની વાર્ષિક લિસ્ટમાં કયા બે ભારતીયોનો સમાવેશ થાય છે
*ઇન્ટેલના વાઈસ પ્રેસિડેન્ટ અર્જુન બંસલ અને ફેશન પ્લેટફોર્મ જિલિંગોના CEO તથા કો-ફાઉન્ડર અંકિતી બોઝ*

◆ભારતીય વાયુસેનાએ તેના કેટલામાં સ્થાપના દિને ગાઝિયાબાદના હિંદોન એરબેઝ ખાતે શક્તિ પ્રદર્શન કર્યું
*87મા*

◆ભારતે ફ્રાન્સ પાસેથી 36 રાફેલ ફાઇટર ખરીદવાનો સોદો કર્યો છે.રાફેલ કેવા પ્રકારનું વિમાન છે
*મીડીયમ મલ્ટી રોલર કોમ્બેક્ટ એરક્રાફ્ટ (MMRCA)*

◆જીમનાસ્ટિકમાં સૌથી વધુ મેડલ જીતનારી મહિલા જિમનાસ્ટ કોણ બની
*અમેરિકાની સિમોન બાઈલ્સ*
*21મો મેડલ જીતીને ઈતિહાસ રચ્યો*

◆વડાપ્રધાન નરેન્દ્ર મોદી રાવણદહન કાર્યક્રમમાં કયા સ્થળે ઉપસ્થિત રહ્યા
*દિલ્હીના દ્વારકા વિસ્તારમાં*

◆મહારાષ્ટ્રના નાગપુર શહેરમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ દ્વારા સંઘની સ્થાપનાનો દિન ઉજવ્યો.RSS ની સ્થાપના કયા તહેવારના દિવસે થઈ હતી
*દશેરા*
*RSS ના હાલના વડામોહન ભાગવત*

*◆ઈન્ટરનેટ*
મોબાઈલ ઈન્ટરનેટ સ્પીડમાં ટોપ પર કયો દેશદક્ષિણ કોરિયા (સ્પીડ:-111 Mbps)
બ્રોડબેન્ડ ઈન્ટરનેટ સ્પીડમાં કયો દેશ ટોપ પરસિંગાપોર(સ્પીડ:-193.90 mbps)
ઈન્ટરનેટ સ્પીડ પ્રમાણે દુનિયાના 145 દેશોની યાદીમાં ભારત 131મા નંબર પર
દુનિયામાં મોબાઈલ ઈન્ટરનેટની એવરેજ ડાઉનલોડ સ્પીડ 28.2 mbps
દુનિયામાં બ્રોડબેન્ડ કનેકશન પર એવરેજ ડાઉનલોડ સ્પીડ 66.53 mbps
મોબાઈલ ઈન્ટરનેટ સ્પીડ 10.65 mbps
બ્રોડબેન્ડમાં ભારત 31.59 mbps સાથે 70મા સ્થાને

◆મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણીઓ માટે ગુડવીલ એમ્બેસેડર તરીકે તરીકે કોની નિમણુક કરવામાં આવ્યું
*અભિનેત્રી માધુરી દીક્ષિત*

◆ભારતના મહાન ક્રિકેટર સચિન તેંડુલકરને તાજેતરમાં સ્વચ્છતાના મહત્વ અંગે જાગૃતિ ફેલાવવા માટે કયા એવોર્ડથી નવાજવામાં આવ્યા
*પ્રભાવશાળી સેનિટેશન એવોર્ડ*

◆કેન્દ્રીય પ્રધાન સ્મૃતિ ઈરાનીએ નોઈડામાં પ્લાસ્ટિકના કચરાથી બનેલા દેશના સૌથી મોટા ચરખાનું ઉદ્દઘાટન કર્યું.આ ચરખો કેટલા કિલોગ્રામ વપરાયેલા પ્લાસ્ટિકમાંથી બનાવવામાં આવ્યો છે
*1250 કિલોગ્રામ*

◆તાજેતરમાં માયગોવા ઇન્ડિયાના નવા CEO તરીકે કોની નિમણુક કરવામાં આવી
*અભિષેક સિંઘ*

◆શ્રીલંકાના કયા ભૂતપૂર્વ ક્રિકેટરની મર્લીબોન ક્રિકેટ ક્લબના નવા પ્રમુખ બન્યા જે આ પદ સંભાળનાર પ્રથમ બિન-બ્રિટિશ વ્યક્તિ છે
*કુમાર સંગાકારા*

◆પ્રેસ ઇન્ફર્મેશન બ્યુરો (PIB)ના પ્રિન્સિપલ ડાયરેક્ટર જનરલ તરીકે કોની નિયુક્તિ થઈ
*કે.એસ.ધતવાલિયા*

◆પ્રથમ ખાનગી ટ્રેન 'તેજસ એક્સપ્રેસ'નો પ્રારંભ ક્યારથી થયો
*4 ઓક્ટોબર,2019*
*જેમાં મુસાફરોને ટ્રેનમાં 1 કલાકના વિલંબ માટે 100 ૱ અને 2 કલાના મોડી ટ્રેન માટે 250 ૱ ચુકવાસે*

◆કયા વર્ષ સુધીમાં દેશમાં 30% ઇલેક્ટ્રિક વાહનોનું સરકારનું લક્ષ્ય છે
*2025*

◆સર્વે ક્વોલિટી કાઉન્સિલ ઓફ ઇન્ડિયા દ્વારા કરવામાં આવેલા રેલ સ્વચ્છ ભારત સ્વચ્છતા સર્વેમાં કયા સ્ટેશનને પ્રથમ સ્થાન મળ્યું
*જયપુર*

◆જોગિંગ કરતી વખતે પ્લાસ્ટિક અને કચરો ઉપાડવાને શું કહે છે
*પ્લોજિંગ*

◆અટલ ઇનોવેશન મિશન, નીતિ આયોગની અટલ ટીંકરિંગ લેબ્સ અને યુનિસેફ ઇન્ડિયાએ ગાંધીજીની 150મી જન્મજયંતી નિમિત્તે કઈ ચેલેન્જ શરૂ કરી
*ધ ગાંધીવાદ ચેલેન્જ*

◆પ્રતિષ્ઠિત સરસ્વતી એવોર્ડથી કોણે સન્માનિત કરવામાં આવ્યા
*તેલુગુ કવિ કે.કે.શિવ રેડ્ડી*
*તેમના કાવ્યસંગ્રહ 'પક્કાકી ઓટીગિલાઈટ' માટે*

◆આર્જેન્ટિનાના બ્યુનોસ એરેસમાં 2019 ATP ચેલેન્જ ટુર્નામેન્ટમાં પુરુષ સિંગલ્સ ખિતાબ કોણે જીત્યો
*ભારતીય સુમિત નાગલે*

◆આસામમાં બોગાગાંવ જિલ્લા વહીવટી તંત્રએ કયું અભિયાન શરૂ કર્યું
*પ્લાન્ટ્સ ફોર પ્લાસ્ટિક અભિયાન*

◆પ્રખ્યાત અમેરિકન ઓપેરા સિંગર જેસી નોર્મનનું ન્યુયોર્કમાં અવસાન

*◆9 ઓક્ટોબર વર્લ્ડ પોસ્ટ ડે વિશેષ👇🏻*
વિશ્વમાં 1969 થી 9 ઓક્ટોબરનો દિવસ વર્લ્ડ પોસ્ટ ડે તરીકે ઉજવાય છે
1969ના 9 ઓક્ટોબરે જાપાનના પાટનગર ટોકિયોમાં યુનિવર્સલ પોસ્ટલ યુનિયનની બેઠકમાં ઇન્ડિયન ડેલીગેશનના સભ્યશ્રી આનંદ મોહન નરૂલાએ 9 ઓક્ટોબરને આ દિવસ ઉજવવાનું સૂચન કર્યું હતું
વિશ્વમાં પ્રથમ પોસ્ટ કાર્ડ 1869માં ઓસ્ટ્રેલિયાએ બહાર પાડ્યું હતું
ારતમાં પ્રથમ પોસ્ટકાર્ડ 1879માં બહાર પાડ્યું હતું (રાણી વિક્ટોરિયાના ફોટા સાથે)
1870માં બ્રિટિશ રાજમાં પહેલી પોસ્ટ ઓફીસ અલાહાબાદમાં શરૂ થઈ હતી
સ્વતંત્ર ભારતની પહેલી ટિકિટ 21 નવેમ્બર,1947ના રોજ બહાર પડી હતી. એના પર 'જય હિન્દ' લખેલા ભારતનો ધ્વજ હતો
વિશ્વની એકમાત્ર તરતી (ફ્લોટિંગ) પોસ્ટ ઓફીસભારતમાં શ્રીનગર શહેરમાં આવેલી છે
વિશ્વમાં સૌથી ઊંચાઈએ આવેલી પોસ્ટઓફિસહિમાચલ પ્રદેશમાં સિક્કિમ ખાતે 4700 મીટરની ઊંચાઈએ આવેલી છે

*🗞👆🏾Newspaper Current👇🏻🗞*

https://t.me/jnrlgk

💥રણધીર💥
*🔥CURRENT🔥*

*🗞Date:-10/10/2019🗞👇🏻*

◆10 ઓક્ટોબરવિશ્વ માનસિક સ્વાસ્થ્ય દિવસ (World Mental Health Day)

◆ચીનની ગ્રેટ વોલની જેમ ગ્રીન વોલ કયા બે સ્થળો વચ્ચે બનશે
*ગુજરાતના પોરબંદરથી દિલ્હી-હરિયાણા સુધી*
*1400 કિમી.લાંબી અને 5 કિમી. પહોળી*

◆કેન્દ્રીય કેબિનેટે મોંઘવારી ભથ્થામાં 5% વધારો કરવાની મંજૂરી આપી દીધી છે. હવે આ ભથ્થું કેટલા ટકા થશે
*17%*

◆કેમેસ્ટ્રીનું નોબેલ-2019 કોણે મળશે
*અમેરિકાના જ્હોન ગુડનાવ, ઈંગ્લેન્ડના કે.એમ.સ્ટેનલી અને જાપાનના અકીરા યોશીનોને*
*આ ત્રણેય વિજ્ઞાનીઓએ લિથીયમ આયર્ન બેટરી વિકસાવી તે માટે એવોર્ડ મળશે*
*પ્રોફેસર જ્હોન ગુડનાવ 97 વર્ષની વયે નોબેલ મેળવનાર સૌથી મોટા સંશોધક*

◆કયા જિલ્લાની 183 પ્રાથમિક શાળામાં પર્યાવરણ લેબ બનશે
*સુરત*

◆સેવા સેતુ કાર્યક્રમના પાંચમા તબક્કાનો પ્રારંભ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી ક્યાંથી કરશે
*દાહોદ જિલ્લાના અંતેલાથી*

◆વર્લ્ડ ઇકોનોમિક ફોરમે યાદી જારી કરી : ગ્લોબલ પ્રતિસ્પર્ધા ઇન્ડેક્સ(ગ્લોબલ કમ્પિટિટિવનેસ ઇન્ડેક્સ)માં ભારત 58મા સ્થાન પરથી કયા સ્થાને પહોંચ્યું
*68*
*સિંગાપોર ટોચ પર*

◆ઓસ્ટ્રેલિયન મહિલા ક્રિકેટ ટીમે સતત કેટલી વન-ડે મેચમાં જીત મેળવી વિશ્વની પ્રથમ ટીમ બની રેકોર્ડ સર્જ્યો
*18*
*ઓસ્ટ્રેલિયન મેન્સ ટીમનો પણ સતત 21 વન-ડે જીતવાનો રેકોર્ડ છે*

◆ભારતની પ્રિયા પુનિયા વન-ડેમાં ડેબ્યુ મેચમાં 50+ નો સ્કોર કરનારી કેટલામી ભારતીય મહિલા ક્રિકેટર બની
*7મી*

◆ઇન્ટરનેશનલ ક્રિકેટમાં 20 વર્ષ પૂર્ણ કરનારી વિશ્વની પ્રથમ મહિલા ક્રિકેટર કોણ છે
*મિતાલી રાજ*

◆નેશનલ ઓપન એથ્લેટીક્સ ચેમ્પિયનશિપની શરૂઆત ક્યાં થઈ
*રાંચી*

◆ભૂસ્તરશાસ્ત્રીઓએ 10 વર્ષની મહેનત બાદ યુરોપમાંથી આઠમો મહાદ્વીપ શોધ્યો.તેને શું નામ આપવામાં આવ્યું છે
*ગ્રેટર એડિયા*

◆કયા દેશમાં 5 હજાર વર્ષ જૂનું શહેર મળ્યું
*ઈઝરાયેલ*

◆કયા દેશમાં 40 વર્ષ જૂની પરંપરાનો અંત આવ્યો અને મહિલાઓ હવે સ્ટેડિયમમાં મેચ નિહાળી શકશે
*ઈરાન*

*👆🏾🗞Newspaper Current🗞👇🏻*

https://t.me/jnrlgk

💥રણધીર💥
*🔥CURRENT🔥*

*🗞Date:-11/10/2019🗞👇🏻*

◆રેટિંગ એજન્સી મૂડીઝે નાણાંકીય વર્ષ 2019-20 માટે ભારતનો વિકાસદર 6.2 % થી ઘટાડી કેટલો કર્યો
*5.8%*

◆સાહિત્યનો નોબેલ એવોર્ડ કોણે મળશે
*વર્ષ 2018 માટે પોલેન્ડની લેખિકા ઓલ્ગા તોકારઝુક અને 2019 માટે ઓસ્ટ્રીયાના લેખક પીટર હેન્કીને*
*2014માં પીટર હેન્કીએ સાહિત્યનું નોબેલ રદ કરવાની ભલામણ કરી હતી*

◆વિશ્વ બેન્કના પ્રેસિડેન્ટ કોણ છે
*ડેવિડ માલપાસ*

◆ઉલાન-ઉડેમાં ચાલી રહેલી વર્લ્ડ બોક્સિંગ ચેમ્પિયનશિપમાં આઠમો મેડલ નિશ્ચિત કરી સર્વાધિક મેડલ જીતનારી બોક્સર કોણ બની
*મેરિકોમ*
*ક્યુબાના બોક્સર ફેલિક્સ સાવોનનો સાત મેડલ્સનો રેકોર્ડ તોડ્યો*
*મેરિકોમ ચાર વેઇટ કેટેગરીમાં મેડલ જીતનારી દુનિયાની પહેલી ખેલાડી બની.(45,46,48 અને 51 કિલોગ્રામ કેટેગરીમાં)*

◆કયા દેશમાં મહિલાઓને સેનામાં સામેલ થવાની મંજૂરી આપવામાં આવી
*સાઉદી અરબ*

◆ક્રિકેટ ઈતિહાસમાં
શ્રીલંકા પહેલી વખત 3-0 થી શ્રેણી જીત્યું
પાકિસ્તાન પહેલી વખત 0-3 થી શ્રેણી હાર્યું

*👆🏾🗞Newspaper Current🗞👇🏻*

https://t.me/jnrlgk

💥રણધીર💥
*🔥CURRENT🔥*

*🗞Date:-12-13/10/2019🗞👇🏻*

◆2019નો નોબેલ શાંતિ પુરસ્કાર કોણે મળશે
*ઈથિયોપિયાના વડાપ્રધાન અબી અહેમદ અલીને(ઉંમર : 33 વર્ષ)*
*પડોશી દેશ ઈરીટ્રિયા સાથે 22 વર્ષથી ચાલતા સરહદ વિવાદ દૂર કરવા અને શાંતિ સ્થાપવા*
*ઈથિયોપિયાના 'નેલસન મંડેલા' કહેવાય છે*

*🥇શાંતિનું નોબેલ🥇*
1901 થી 2018 સુધી 106 લોકોને શાંતિનું નોબેલ અપાયું છે
17 મહિલા, 89 પુરુષ અને 27 સંગઠનોને આ પુરસ્કાર અર્પણ કરાયો
પાકિસ્તાનની મલાલા યુસુફજઈ સૌથી ઓછી વય (17 વર્ષ) અને બ્રિટનના જોસેફ રોટબાલ્ટ (87 વર્ષ) સૌથી વયોવૃદ્ધ આ પુરસ્કાર મેળવનાર
શાંતિનું નોબેલ અત્યાર સુધી બે ભારતીયોને મળ્યા છે, 1979માં મધર ટેરેસા અને 2014માં કૈલાશ સત્યાર્થીને આપવામાં આવ્યું છે

◆ફોર્બ્સ ઇન્ડિયાની 2019ની યાદીમાં સૌથી ધનિક ભારતીયોની યાદીમાં ટોપ પર કોણ છે
*1.4 અબજ ડોલરની સંપત્તિ સાથે મુકેશ અંબાણી સતત 12મા વર્ષે ટોપ પર*
*ગૌતમ અદાણી 15.7 અબજ ડોલર સાથે બીજા સ્થાને*
*ભારતીય ધનિકોની કુલ સંપત્તિ 8% વધી*

◆હરિદ્વારથી કઈ યાત્રા 70 વર્ષ બાદ ફરી શરૂ થઈ
*ચારધામ છડી યાત્રા*

◆કેન્દ્રે ગુજરાતને 5 મેડિકલ કોલેજ ફાળવી. કયા સ્થળે કોલેજ બનશે
*પોરબંદર, રાજપીપળા અને નવસારી (બે સ્થળોની પસંદગી બાકી)*

◆કેપ્ટન તરીકે વિરાટ કોહલી ટેસ્ટ ક્રિકેટમાં કેટલી બેવડી સદી મારનાર પ્રથમ ભારતીય બન્યો
*7મી*
*9 વખત 150+ રન કરનાર વિશ્વનો પ્રથમ કેપ્ટન, ડોન બ્રેડમેનનો રેકોર્ડ તોડ્યો*

◆વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ વચ્ચે તમિલનાડુના કયા ઐતિહાસિક શહેરમાં મુલાકાત કરી
*મહાબલિપુરમ*

◆હાલમાં હાગીબિસ વાવાઝોડું કયા દેશમાં ત્રાટક્યું
*જાપાન (ટોક્યોમાં)*

◆કયા દેશની સરકાર મહાત્મા ગાંધીની 150મી જયંતિ પ્રસંગે સ્મારક સિક્કા બહાર પાડશે
*બ્રિટિશ સરકાર*

◆મહિલા વન-ડે ક્રિકેટમાં રનચેઝમાં હાઈએસ્ટ રનનો રેકોર્ડ કઈ ભારતીય મહિલા ક્રિકેટરે કર્યો
*મિતાલી રાજ*
*રનચેજમાં વન-ડે ક્રિકેટમાં વ્યક્તિગત 3000 રન પુરા કરનાર વિશ્વની પ્રથમ મહિલા ક્રિકેટર બની*
*એવરેજ 112ની, મહિલા અને પુરુષ બંનેમાં સૌથી વધુ રનચેજમાં*

◆IPL ટીમ કિંગ્સ ઇલેવન પંજાબના મુખ્ય કોચ તરીકે કોની વરણી કરવામાં આવી
*અનિલ કુંબલે*

◆ લિસ્ટ-એ મેચના ઈતિહાસમાં વિકેટકીપર-બેટ્સમેન તરીકે હાઈએસ્ટ વ્યક્તિગત ઇનિંગનો રેકોર્ડ કોણે કર્યો
*સંજુ સેમસને(212 રન)*
*લિસ્ટ-એ મેચમાં સૌથી ઝડપી બેવડી સદી પણ ફટકારી (125 બોલમાં)*

◆સૌથી ઓછા સમયમાં 42.2 કિમીની મેરેથોન દોડ પૂર્ણ કરનાર વિશ્વનો સૌપ્રથમ એથ્લિટ કોણ બન્યો
*કેન્યન એથ્લિટ એલિયડ કીપચોંગ*
*1 કલાક, 59 મિનિટ અને 40 સેકન્ડમાં દોડ પુરી કરી*

◆વિશ્વની પ્રથમ ક્લોન ગાયનું જાપાનમાં મૃત્યુ થયું. તે ગાયનું નામ શું હતું
*કાગા*

◆ભારત વિશ્વમાં કેટલામાં ક્રમનો અતિ મૂલ્યવાન રાષ્ટ્ર બ્રાન્ડ બન્યો
*7મો*
*ભારતની બ્રાન્ડ વેલ્યુ 181 લાખ કરોડ રૂપિયા*
*પહેલા ક્રમે અમેરિકા*

◆ઈરાનમાં સ્ત્રીઓ હવે સ્ટેડિયમમાં મેચ નિહાળી શકશે.મહિલાઓને આ અધિકાર અપાવવા માટે એક મહિલાએ જાત જલાવી બલિદાન આપ્યું હતું એમનું નામ શું
*સહર ખુદાયારી*

*👆🏾🗞Newspaper Current🗞👇🏻*

https://t.me/jnrlgk

💥રણધીર💥
🌈અવકાશી ઘટનાઓ વિશે🌈


પ્રથમ કૃત્રિમ ઉપગ્રહ રશિયાએ અવકાશમાં તરતો મુક્યો1957

અમેરિકાએ એક્સપ્લોરર છોડ્યું1958

પ્રથમ અવકાશ યાત્રી યુરી ગાગારીન (રશિયા)1961

પ્રથમ અમેરિકન અવકાશયાત્રી એલન શેપર્ડ1961

પ્રથમ અવકાશી દુર્ઘટના વર્જિલ ગ્રીસમ (USA)1961

પ્રથમ મહિલા અવકાશયાત્રી વેલેન્ટીના ટેરેશકોવા (રશિયા)1963

પ્રથમ અવકાશમાં ચાલન (પોવેલ બેલ્યાયેલ, એલેક્સિ લિયોનોવ)1965

ચંદ્રયાત્રાનું એપોલોયાનનું પ્રથમ ચરણ1968

પ્રથમ ચંદ્ર પ્રદક્ષિણા (બોરમન,લોવેલ,વિલિયમ ઍન્ડર્સ(USA)1969

ચંદ્ર પર માનવીનું પ્રથમ ઉતરાણ (નીલ આર્મસ્ટ્રોંગ,માઈકલ કોલીન્સ,એડવીન ઓલ્ડરીન)1969

પ્રથમ અવકાશી પ્રયોગશાળા રશિયા દ્વારા 1971

ભારતનો પ્રથમ ઉપગ્રહ આર્યભટ્ટ છોડાયો1975

વાઈકિંગ દ્વારા મંગળના ગ્રહ પર ઉતરાણ1976

પ્રથમ અવકાશ વિમાન કોલંબિયા અમેરિકા દ્વારા1981

પ્રથમ અમેરિકી મહિલા યાત્રી સેલીરાઈડ1983

ભારતનો પ્રથમ અવકાશયાત્રી રાકેશ શર્મા1984