સામાન્ય જ્ઞાન
1.47K subscribers
243 photos
1 video
7 files
593 links
સામાન્ય જ્ઞાન
Download Telegram
ઉપમા *કાલિદાસની*, *ભારવી* અર્થ ગૌરવ
*દાંડી*નું પદલાલિત્ય, *માઘ*માં તે ત્રણે ગુણો.
▪️કોના નામે સરકાર દ્વારા ફિલ્મ કલાકારો Life Time Achievement એવોર્ડ આપવામાં આવે છે
*✔️દાદાસાહેબ ફાળકે*

▪️સૌપ્રથમ કયા ભારતીય ફિલ્મ નિર્માતા દ્વારા કઈ ફિલ્મનું શૂટિંગ થયું
*✔️એચ.એસ.ભટાવડેકર દ્વારા "The Wrestlers"*

▪️પ્રથમ પુરી લંબાઈની ભારતીય ફિલ્મ "રાજા હરિશ્ચંદ્ર" 1913માં આવી હતી. આ ફિલ્મનું સ્ક્રીનીંગ ક્યાં યોજાયું હતું
*✔️લંડન*

▪️ભારતમાં ફિલ્મ પ્રોડક્શન કંપનીની શરૂઆત ક્યારે થઈ
*✔️1920*

▪️ભારતની સૌપ્રથમ બોલતી ફિલ્મ
*✔️આલમ આરા*
*✔️1931માં*
*✔️નિર્દેશક:-અરદેશર ઈરાની*

▪️ભારતીય ફિલ્મોમાં 1931માં સૌપ્રથમ કયું ગીત રેકર્ડ થયું હતું
*✔️'દે દે ખુદા કે નામ પર'*
*✔️ગાયક:-વ.મ.ખાન,1931માં*

▪️પ્રથમ ભારતીય રંગીન ફિલ્મ કઈ
*✔️કિસાન કન્યા*
*✔️1939માં*
*✔️નિર્દેશક:-મોતી બી.ગીડવાણી*

▪️સૌપ્રથમ ભારતીય હોરર ફિલ્મ કઈ
*✔️મહલ, 1949માં*

https://t.me/jnrlgk

💥👆હું બનું વિશ્વમાનવી ભાગ-1 માંથી👆💥

💥રણધીર💥
▪️'ધ વોલ' નામથી વિખ્યાત ક્રિકેટર
*✔️રાહુલ દ્રવિડ*

▪️'ધ ગ્રેટ વોલ' નામથી વિખ્યાત ક્રિકેટર
*✔️અંશુમાન ગાયકવાડ*

💥💥
▪️આનર્તઉત્તર ગુજરાત
▪️લાટદક્ષિણ ગુજરાત
▪️ત્રણ દેશોની સરહદ ધરાવતા ભારતના રાજ્યો (Short Trick:- SPA)

Sસિક્કિમ
Pપશ્ચિમ બંગાળ
Aઅરુણાચલ પ્રદેશ

💥💥
▪️ભારતનું સૌથી મોટું મીઠા પાણીનું સરોવર
✔️વુલર સરોવર
✔️જમ્મુ કાશ્મીરમાં
✔️260 ચો.કિ.મી. ક્ષેત્રફળ

▪️ભારતનું સૌથી મોટું ખારા પાણીનું સરોવર
✔️ચિલ્કા
✔️ઓરિસ્સા
✔️1165 ચો.કિ.મી. ક્ષેત્રફળ

▪️ભારતનું સૌથી મોટું માનવનિર્મિત સરોવર
✔️શિવસાગર
✔️મહારાષ્ટ્ર
✔️891.7 ચો.કિ.મી. ક્ષેત્રફળ

▪️ભારતનું સૌથી લાંબું સરોવર
✔️વેમ્બનાદ
✔️કેરાલા
✔️96.5 કિમી.

▪️ભારતનું સૌથી ઊંચાઈ પર આવેલું સરોવર
✔️ત્સંગમો
✔️સિક્કિમ
✔️5330 મીટર ઊંચાઈ પર

▪️ભારતનું સૌથી ઊંડું સરોવર
✔️ગોવિંદ સાગર
✔️હિમાચલ પ્રદેશ
✔️163 મીટર ઊંડાઈ

👆હું બનું વિશ્વમાનવી ભાગ-2 માંથી👆

https://t.me/jnrlgk

💥રણધીર💥
*🔥સામાન્ય જ્ઞાન🔥*

ભારતના 11મા રાષ્ટ્રપતિ તરીકે કોણે કાર્યભાર સંભાળ્યો હતો
*ડૉ. એ.પી.જે.અબ્દુલ કલામ*

સ્વતંત્ર ભારતની સનદી અધિકારીઓની સૌપ્રથમ બૅચને 21 એપ્રિલ,1947ના રોજ મુંબઈના મેટકલીફ હાઉસમાં સંબોધન કરનાર કયા મહાનુભાવ હતા
*સરદાર વલ્લભભાઈ પટેલ*

ગુજરાતમાં સનદી સેવાઓની પરીક્ષા માટે તાલીમ આપતી સ્પીપાની સ્થાપના કઈ સાલમાં કરવામાં આવી હતી
*1992*

23 એપ્રિલને કયા દિવસ તરીકે મનાવવામાં આવે છે
*વિશ્વ પુસ્તક દિવસ*

ભારતના પરમાણુ કાર્યક્રમના પિતા તરીકે કયા અણુવિજ્ઞાનીનું નામ જાણીતું છે
*ડૉ.હોમી જહાંગીર ભાભા*

ભારતનું વિસ્તારની દ્રષ્ટિએ સૌથી મોટું રાજ્ય કયું છે
*રાજસ્થાન*

ભારતનું વસ્તીની દ્રષ્ટિએ સૌથી નાનું રાજ્ય કયું છે
*સિક્કિમ*

ડૉ.બાબાસાહેબ આંબેડકર ઇ.સ.1940માં સ્વતંત્ર ભારતના પ્રથમ પ્રધાનમંડળમાં કેવા પ્રધાન હતા
*કાયદા પ્રધાન*

લોહરી તહેવાર કયા ધર્મના લોકો ઉજવે છે
*શીખ*

'મધ્ય રાત્રિનો સૂર્ય'ના નામે કયો દેશ ઓળખાય છે
*નોર્વે*

કયું પક્ષી સૌથી વધુ ઝડપથી ઉડે છે
*સ્વીફ્ટ*

શ્રીમતી ઈન્દિરા ગાંધીની પુણ્યતિથિ અને સરદાર વલ્લભભાઈ પટેલનો જન્મદિન કઈ એક જ તારીખે આવે છે
*31 ઓકટોબર*

ગુજરાતનું સૌથી મોટું પુસ્તકાલય કયું ગણાય છે
*સેન્ટ્રલ લાઈબ્રેરી, વડોદરા*

કોને 'ગણિતશાસ્ત્રના પિતા' તરીકે ઓળખવામાં આવે છે
*આર્યભટ્ટને*

'રાષ્ટ્રીય ગ્રાહક અધિકાર દિન' કઈ તારીખે ઉજવાય છે
*24 ડિસેમ્બર*

https://t.me/jnrlgk

💥R.K💥
વિશ્વના ત્રીજા અને દેશના પ્રથમ એવા ડાયનાસોર મ્યુઝિયમ ગુજરાતમાં ક્યાં ખુલ્લું મુકાયું
*મહીસાગર જિલ્લાના બાલાસિનોર તાલુકાના રૈયોલી ગામે*
*52 હેક્ટર વિસ્તારમાં*
*1980ના ગાળામાં રૈયોલીમાં ખોદકામ વખતે અવશેષો મળ્યા હતા*
*ક્રિટેશિયસ યુગના ડાયનાસોરના ઈંડા અને અવશેષો મળ્યા હતા*
સામાજિક,શૈક્ષણિક અને આર્થિક રીતે પછાત વર્ગના લોકોને દામ્પત્ય જીવનની શરૂઆતના પ્રસંગે અપાતી સહાયની યોજના
*માઇ રમાબાઈ આંબેડકર સમૂહ લગ્ન (સાત ફેરા સમૂહલગ્ન)*

કઈ યોજના હેઠળ અનુસૂચિત જાતિના લોકોને સ્વરોજગાર મેળવવા તથા આત્મનિર્ભર બનવા નાના સાધન/ટૂલ કિટ્સ સ્વરૂપે આપવામાં આવે છે
*માનવ ગરિમા યોજના*

ડૉ.બાબાસાહેબની 125મી જન્મજયંતિના ભાગ રૂપે સામાજિક,શૈક્ષણિક કે આર્થિક પછાત વર્ગના લાભાર્થીઓને વ્યાજ માફ કરવા માટેની યોજના
*વન ટાઈમ સેટલમેન્ટ*

અનુસૂચિત જાતિના અતિ પછાત વ્યક્તિઓને કુટુંબીજનના મૃત્યુ સમયે આર્થિક કટોકટી અનુભવવી ન પડે તે માટે કફન કાઠી માટે ૱5000ની આર્થિક સહાય કઈ યોજના હેઠળ આપવામાં આવે છે
*સત્યવાદી રાજા હરિશ્ચંદ્ર મરણોત્તર સહાય યોજના*

💥💥