સામાન્ય જ્ઞાન
1.47K subscribers
243 photos
1 video
7 files
593 links
સામાન્ય જ્ઞાન
Download Telegram
ુણાચલ પ્રદેશ*

●કેરળની કઈ સોપારીને GI ટેગ આપવામાં આવ્યો
*તિરુર*

https://t.me/jnrlgk

💥રણધીર💥

*🔥CURRENT🔥*

*🔘Date:-23-24/08/2019👇🏻*

●ક્રિકેટ ટીમ ઇન્ડિયાના બેટિંગ કોચ તરીકે કોની પસંદગી કરવામાં આવી
*વિક્રમ રાઠૌર*
*બોલિંગ કોચબી.અરુણ*
*ફિલ્ડિંગ કોચશ્રીધર*

●વડાપ્રધાન નરેન્દ્ર મોદી હાલમાં કયા ત્રણ દેશોની મુલાકાતે ગયા
*ફ્રાન્સ,UAE અને બેહરિન*

●ત્રિપલ તલાકના કાયદા હેઠળ ગુજરાત રાજ્યમાં પહેલો ગુનો કયા શહેરમાં નોંધાયો
*સુરત*

●ગુજરાત સરકાર અને રેલવે તંત્રની સંયુક્ત ભાગીદારીમાં ગાંધીનગર રેલવે એન્ડ અર્બન ડેવલપમેન્ટ કોર્પોરેશન લિમિટેડ દ્વારા "ગરૂડ" નામની કંપની બનાવાયેલી છે.તેના નવા એમડી તરીકે કોની નિમણુક થઈ
*એસ.રાઠૌર*

●2000 હજાર થી પણ વધુ રાજપુતાણીઓનો તલવારબાજીનો વર્લ્ડ રેકોર્ડ ક્યાં થયો
*જામનગરના ધ્રોલમાં*
*ધ્રોલમાં ભૂચરમોરીનું યુદ્ધ ખેલાયું હતું*

●અમદાવાદ શહેરમાં ગ્રામ્ય અને શહેરી વિસ્તારમાં સેક્સ રેશિયો કેટલો છે
*શહેરમાં 1000 છોકરાઓએ 907 છોકરીઓ અને ગ્રામ્યમાં 1000 છોકરાઓએ 944 છોકરીઓ*

●મોદી બેહરિનની મુલાકાત લેનાર કેટલામાં ભારતીય પ્રધાન મંત્રી બન્યા
*પહેલા*

●રશિયાએ મનુષ્ય જેવા તેનો પ્રથમ કયો રોબોટ અંતરિક્ષમાં મોકલ્યો
*ફેડોર*

●વડાપ્રધાન નરેન્દ્ર મોદીને UAEના કયા સર્વોચ્ચ એવોર્ડથી નવાજવામાં આવ્યા
*ઓર્ડર ઓફ ઝાયેદ*

●ભારતને કયા દેશ તરફથી રાફેલ લડાયક વિમાન મળશે
*ફ્રાન્સ*

https://t.me/jnrlgk

💥રણધીર💥

*🔥CURRENT🔥*

*🔘Date:-25-26-27/08/2019👇🏻*

●ભારતના પૂર્વ નાણાંમંત્રી જેમનું હાલમાં નિધન થયું
*અરુણ જેટલી*
*જન્મ:-28 ડિસેમ્બર,1952*
*નિધન:-24 ઓગસ્ટ,2019*

●અરુણ જેટલીએ દત્તક લીધેલું ગામ કયું
*વડોદરા જિલ્લાનું ડભોઈનું કરનાળી*

●વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ભગવાન શ્રી કૃષ્ણના 200 વર્ષ જુના મંદિરના પુનઃનિર્માણની શરૂઆત ક્યાં કરી
*બહેરીનની રાજધાની મનામામાં*

●વોટર મેનેજમેન્ટમાં કયું રાજ્ય સતત ત્રીજા વર્ષે દેશમાં પ્રથમ આવ્યું
*ગુજરાત*

●બેડમિન્ટનમાં પ્રથમ ભારતીય વર્લ્ડ ચેમ્પિયન કોણ બની
*પીવી સિંધુ*
*જાપાનની ઓકુહારાને હરાવી*

●પીવી સિંધુના ફર્સ્ટ ટાઈમ : પહેલી ભારતીય બનવાના સિંધુના સાત રેકોર્ડ👇🏻
1.ઓલિમ્પિક (રિયો-2016)માં સિલ્વર
2.BWF વર્લ્ડ ટુર ફાઇનલ (2018)
3.2013માં વર્લ્ડ ચેમ્પિયનશિપમાં બ્રોન્ઝ
4.2014માં વર્લ્ડ ચેમ્પિયનશિપમાં પણ બ્રોન્ઝ
5.2017માં કોરિયા ઓપન સુપર સિરીઝમાં જીત
6.2018માં એશિયન ગેમ્સમાં સિલ્વર
7.2019માં વર્લ્ડ ચેમ્પિયનશિપમાં ગોલ્ડ

https://t.me/jnrlgk

💥રણધીર💥

*🔥CURRENT🔥*

*🔘Date:-28/08/2019👇🏻*

●ફિરોઝ શાહ કોટલા સ્ટેડિયમનું નામ બદલીને શુ કરવામાં આવશે
*અરુણ જેટલી સ્ટેડિયમ*

●યુ એસ ઓપન(ટેનિસ)માં ફેડરર સામે સેટ જીતનાર પ્રથમ ભારતીય કોણ બન્યો
*22 વર્ષનો સુમિત નાગલે*

●હાલમાં શૂટિંગ વર્લ્ડકપની શરૂઆત ક્યાં થઈ
*રિયો-ડી-જાનેરો(બ્રાઝીલ)*
*ભારતના 34 ખેલાડીઓ રમશે*
*66 દેશના 518 શૂટર ભાગ લઈ રહ્યા છે*

●રશિયાનો પ્રથમ રોબોટ આંતરરાષ્ટ્રીય સ્પેસ સ્ટેશને પહોંચ્યો.તેનું નામ શું છે
*સ્કાયબોટ એફ 850*

●દેશના પ્રથમ મહિલા DGP જેમનું હાલમાં અવસાન થયું
*કંચન ચૌધરી*
*કિરણ બેદી પછી બીજા મહિલા IPS બન્યા હતા*
*80ના દાયકામાં તેમના જીવન પર આધારિત TV સિરિયલ 'ઉડાન' બની હતી*

●કયા રાજ્યની કેબિનેટમાં પહેલીવાર 3 ડેપ્યુટી મુખ્યમંત્રીની નિમણુક કરવામાં આવી
*કર્ણાટક*

●UAEના સંસ્થાપક
*શેખ જાવેદ બિન સુલતાન અલ નાહ્યા*

●ભારત તેની જરૂરિયાતનું કેટલું ઓઇલ UAE પાસેથી મેળવે છે
*8%*

●ગ્રીન પીસ ઇન્ડિયાના રિપોર્ટ મુજબ વિશ્વમાં સલ્ફર ડાયોક્સાઇડનું સૌથી વધુ ઉત્સર્જન ભારતમાં થાય છે. આ વિગતો ક્યાંથી એકત્રિત કરવામાં આવી
*નાસાના ઓઝોન મોનિટરિંગ ઇન્સ્ટ્રુમેન્ટ ઉપગ્રહ દ્વારા*

●લખનઉ હઝરત ચૌહાણનું નામ બદલીને શુ કરવામાં આવ્યું
*અટલ ચોક*

●કયા રાજ્યની સરકારે નિકોટીન કાર્તિઝ તથા ઈ-સિગારેટના અવૈદ્ય વેચાણ પર સખ્તાઈ વર્તવા માટે નિકોટીનને ઝેરી તત્ત્વની શ્રેણીમાં મૂક્યું
*કર્ણાટક સરકારે*

●મણિપુરમાં સરકારી શાળાઓમાં માળખાગત સુવિધા સુધારવા માટે કયો કાર્યક્રમ લોન્ચ કરવામાં આવ્યો
*સ્કૂલ ફગદબા કાર્યક્રમ*

●મશહૂર સંગીતકાર મોહમ્મદ જહુર ખય્યામ હાશમીનું નિધન થયું. તેમને કઈ ફિલ્મ માટે રાષ્ટ્રીય પુરસ્કાર મળ્યો હતો
*ઉમરાવજાન*

●બિહારના પૂર્વ મુખ્યમંત્રી જગન્નાથ મિશ્રાનું નિધન થયું. તેઓ કેટલી વખત બિહારના મુખ્યમંત્રી પદે રહ્યા હતા
*ત્રણ વખત*

●કુષ્ઠ રોગીઓની સેવામાં જીવન સમર્પિત કરનાર સમાજ સેવક જેમનું હાલમાં નિધન થયું
*દામોદર ગણેશ બાપટ*

●હાલમાં રંજીત ગુરુનું નિધન થયું. તેઓ કોણ હતા
*જાણીતા પત્રકાર અને કોલમિસ્ટ*

●ઉપન્યાસકાર રઝિયા રહેમાનનું નિધન થયું. તેઓ કયા દેશના હતા
*બાંગ્લાદેશ*

●જાણીતા પત્રકાર અને સાહિત્યકાર મદન મણિ દીક્ષિતનું નિધન થયું. તેઓ કયા દેશના હતા
*નેપાળ*

●ગુજરાતમાં દ
ેશના સૌપ્રથમ કેન્દ્રિત કેમિકલ એન્જીનીયરીંગ અને ટેકનોલોજી સંસ્થાનની સ્થાપના કરવાની ઘોષણા કરવામાં આવી છે. આ સંસ્થાનની સ્થાપના કયા શહેરમાં થઈ શકે છે
*અમદાવાદ અથવા સુરત*

●લોકોમાં ઘર સુધી સરકારી સેવાઓ પહોંચાડવા માટે આંધ્ર પ્રદેશના મુખ્યમંત્રી વાય.એસ.જગન મોહન રેડ્ડીએ સરકારના ફ્લેગશીપ કાર્યક્રમ વિલેજ વૉલન્ટીયર સિસ્ટમનું લોન્ચિંગ કર્યું.

●સેન્ટર ફોર સેલ્યુલર એન્ડ મોલેક્યુલર બાયોલોજીના મુખ્ય વૈજ્ઞાનિક જેમને જે.સી.બોઝ ફેલોશિપ પ્રદાન કરવામાં આવ્યું
*ડૉ. કે.થંગરાજને*

●ઈસરોના પ્રમુખ ડૉ.કે.સિવાનને તમિલનાડુ સરકારે કયા એવોર્ડથી સન્માનિત કર્યા
*ડો.એ.પી.જે.અબ્દુલ કલામ એવોર્ડ*

●નવા પ્રત્યક્ષકર કોડના નિર્માણ માટેની ટાસ્કફોર્સમાં બોર્ડના સદસ્ય જેમને પ્રમુખ બનાવામાં આવ્યા
*અખિલેશ રંજન*

●બાળકોને યૌનશોષણથી બચાવવા અને તેનામાં જાગૃતિ સર્જવા રાષ્ટ્રીય બાળ અધિકાર સુરક્ષા આયોગે કોની સાથે મળીને એક ઇન્ટરેક્ટિવ કીટ બનાવી છે
*IIT કાનપુર*

https://t.me/jnrlgk

💥રણધીર💥

*🔥CURRENT🔥*

*🔘Date:-29/08/2019👇🏻*

●29 ઓગસ્ટસ્પોર્ટ્સ ડે

●પશ્ચિમ રેલવેના કયા બે સ્ટેશનને શ્રેષ્ઠ પર્યાવરણ માટે ISO સર્ટિફિકેટ મળ્યું
*અમદાવાદ અને ગાંધીધામ સ્ટેશનને*

●ગુજરાતના સ્યુસાઈડ પ્રિવેંશનની બ્રાન્ડ એમ્બેસેડર કોણે બનાવવામાં આવ્યા
*પીવી સિંધુ (પુસરલા વેંકટ સિંધુ)*
*સ્યુસાઈડ પ્રિવેંશન ટોલ ફ્રી 104 હેલ્પલાઈનનો પ્રારંભ કરાવશે*

●ટાઈમ મેગેઝીને વર્ષ 2019ના વિશ્વના 100 સૌથી મહાન સ્થળોમાં ગુજરાતના કયા સ્થળનો સમાવેશ કર્યો
*સરદાર સ્ટેચ્યુ*

●શ્રીલંકાના મિસ્ટ્રી સ્પિનર જેમને હાલમાં ક્રિકેટના તમામ ફોર્મેટમાંથી નિવૃત્તિ લીધી
*અજંતા મેન્ડીસ*

●વેસ્ટઇન્ડિઝના 85 વર્ષના ક્રિકેટર જેમને હાલમાં સંન્યાસ લીધો
*સેસીલ રાઈટ*
*60 વર્ષની કરિયરમાં 7 હજાર વિકેટ લીધી*

●દેશમાં સૌથી વધુ અનામત કયા રાજ્યમાં છે
*છત્તીસગઢમાં 82%*
*છત્તીસગઢના મુખ્યમંત્રી:-ભુપેશ બઘેલ*

●દક્ષિણ અમેરિકી દેશ કે જ્યાંથી 227 બાળકોના અવશેષો મળ્યા
*પેરુની રાજધાની લીમામાં*

●સુદાનના નવા વડાપ્રધાન તરીકે કોણ ચૂંટાયા
*અબ્દુલ્લા હમદોક*
*સુદાન આફ્રિકામાં આવેલો દેશ છે*

●ભારતીય પ્રાણી સર્વેક્ષણના વિજ્ઞાનીઓએ પાણી પર ચાલી શકતા જંતુઓની સાત પ્રજાતિ શોધી કાઢી છે.આ જંતુઓની સાઈઝ કેટલી છે
*1.4 મીમીથી 4.5 મીમી*

●એશિયન ઈન્ફ્રાસ્ટ્રક્ચર ઇન્વેસ્ટમેન્ટ બેંકનું 73મો સભ્ય દેશ કયો બન્યો
*સર્બીયા*
*આ બેંક 2016માં શરૂ થઈ હતી*

●મેંગ્રોવ વાઘના દુનિયાના એકમાત્ર નિવાસસ્થાનને બચાવવા માટે ડિસ્કવરી ઇન્ડિયા અને WWF ઇન્ડિયાએ કોની સાથે મળીને ઝુંબેશ હાથ ધરી છે
*વન નિર્દેશાલય,પશ્ચિમ બંગાળ સરકાર અને સુંદરવનના સ્થાનિક સમુદાયો સાથે*

●ભારતીય એક્સા લાઈફ ઈન્સ્યોરન્સે સરકારી સ્કૂલના બાળકો માટે ભોજન કાર્યક્રમમાં સમર્થન તથા યોગદાન દેવા માટે અક્ષયપાત્ર ફાઉન્ડેશન સાથે ભાગીદારી કરી છે. અક્ષયપાત્ર સંસ્થાનું કાર્ય શુ છે
*સરકારી સ્કૂલના બાળકોને મફતમાં પૌષ્ટિક મધ્યાહન ભોજન પૂરું પાડે છે*

https://t.me/jnrlgk

💥રણધીર💥

*🔥CURRENT🔥*

*🔘Date:-30/08/2019👇🏻*

●તાજેતરમાં પાકિસ્તાને પરમાણુ શસ્ત્ર લઈ જવા સક્ષમ કઈ મિસાઈલનું પરીક્ષણ કર્યું
*ગઝનવી*
*આ મિસાઈલ 290 કિમી. સુધી હુમલો કરી શકે છે*

●સુરતના ટેબલ ટેનિસ ખેલાડી જેમને હાલમાં અર્જુન એવોર્ડ એનાયત કરવામાં આવ્યો
*હરમીત દેસાઈ*
*5 લાખ રૂપિયાનો પુરસ્કાર એનાયત*

●ખેલરત્ન એવોર્ડ મેળવનાર પ્રથમ મહિલા પેરા એથ્લિટ કોણ બની
*દીપા મલિક*

●સિનિયર વર્લ્ડકપમાં એલાવેનિલ 10 મીટર એર રાઈફલમાં ગોલ્ડ જીત્યો.તે ગુજરાતના કયા શહેરની છે
*અમદાવાદ*
*સિનિયર વર્લ્ડકપમાં ગોલ્ડ જીતનાર ત્રીજી મહિલા શૂટર બની*

●તાજેતરમાં અમેરિકામાં કયું વાવાઝોડું ત્રાટક્યું
*ડોરિયન*

●ચીને મુસ્લિમ બહુમતી વાળા શિનજિયાંગ પ્રાંતમાં આતંકવાદ પ્રતિરોધક વિશેષ કમાન્ડોની યુનિટની રચના કરી.તેનું નામ શું રાખવામાં આવ્યું છે
*માઉન્ટેન ઈગલ કમાન્ડો*

●વડાપ્રધાન નરેન્દ્ર મોદીને UAEનું સર્વોચ્ચ સન્માન ઓર્ડર ઓફ ઝાયેદ આપવામાં આવ્યું.આ સન્માન મેળવનાર ભારતના પ્રથમ પ્રધાનમંત્રી બન્યા.આ પહેલા આ સન્માન કોણે કોણે મળ્યું છે
*2007માં રશિયાના પ્રમુખ વ્લાદિમીર પુતિનને*
*2010માં બ્રિટનના મહારાણી એલિઝાબેથને*
*2016માં સાઉદીના શાહ સલમાન બિન અબ્દુલ્લા અઝીઝ અલ સઉદને*
*2018માં ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગને આપવામાં આવ્યું હતું*

https://t.me/jnrlgk

💥રણધીર💥

*🔥CURRENT🔥*

*🔘Date:-31/08/2019👇🏻*

●દેશમાં 10 બેંકોનું વિલીનીકરણ થઈ 4 બેંક અસ્તિત્વમાં આવશે.દેશમાં હવે 27 નહીં પણ કેટલી સરકારી બેંક થઈ જશે
*12*

●બેંકોનું વિલીનીકરણ👇🏻
1)પંજાબ નેશનલ બેંકમાં ઓરીએન્ટલ બેંક ઓફ કોમર્સ અને યુનાઇટેડ બેંક ઓફ ઇન્ડિયા ભળસે
2)કેનેરા બેંકમાં સિન્ડિકેટ બેંકનું વિલીનીકરણ
3)યુનિયન બેંક ઓફ ઇન્ડિયામાં આંધ્ર બેંક અને કોર્પોરેશન બેંકનું વિલીનીકરણ
August-2019 Current Affairs based on Newspaper👆
*▪️ભારતીય મહિલાઓનું યોગદાન▪️*

🥀ભારતીય સંસદમાં સૌપ્રથમ કઈ મહિલા ચૂંટાઈ હતી
*✔️રાધાબાઈ સૂબારાયન*

🥀ભારતના પ્રથમ મહિલા રાજ્યપાલ તરીકે સરોજિની નાયડુની નિમણુક કયા રાજયમાં થઈ હતી
*✔️ઉત્તર પ્રદેશ*

🥀UPSCની પ્રથમ મહિલા અધ્યક્ષ કોણ હતા
*✔️રોજ મિલિયન બૈથયું*

🥀સચેતા કૃપલાની કયા રાજયમાં પ્રથમ મહિલા મુખ્યમંત્રી બન્યા હતા
*✔️ઉત્તરપ્રદેશ*

🥀ઉચ્ચ ન્યાયલયના (હાઈકોર્ટ) પ્રથમ મહિલા ન્યાયાધીશ તરીકે લીલા શેઠે કયા રાજયમાં સેવા આપી હતી
*✔️હિમાચલ પ્રદેશ*

🥀જિનીવામાં 'વંદે માતરમ' સાપ્તાહિક કોણે શરૂ કર્યું હતું
*✔️મડમ ભીખાઈજી કામા*

🥀અર્જુન પુરસ્કાર મેળવનારી પ્રથમ મહિલા કોણ હતી
*✔️એન બમ્સડેન*

🥀અર્જુન પુરસ્કાર તથા રાજીવ ગાંધી ખેલરત્ન પુરસ્કાર મેળવનાર પ્રથમ મહિલા કોણ હત
*✔️કજરાની*

🥀રાજ્યસભાના ઉપસભાપતિ બનનાર પ્રથમ મહિલા કોણ હતા
*✔️વાયલેટ આલ્વા*

🥀ગજરાતમાં મેગ્સેસ એવોર્ડ જીતનાર પ્રથમ મહિલા કોણ હતા
*✔️ઈલાબેન ભટ્ટ*

🥀મિસ વર્લ્ડ બનનાર પ્રથમ ભારતીય મહિલા
*✔️રીટા ફારિયા*

🥀મિસ યુનિવર્સનો પ્રથમવાર ખિતાબ કોણે મળ્યો હતો
*✔️સસ્મિતા સેન*

🥀રાષ્ટ્રીય મહિલા આયોગના પ્રથમ અધ્યક્ષ કોણ હતા
*✔️શરીમતી જયંતિ પટનાયક*

🥀દક્ષિણ ધ્રુવ પર પહોંચનારી પ્રથમ ભારતીય મહિલા કોણ હત
*✔️રીના કૌશલ*

🥀લનિન શાંતિ પુરસ્કારથી સન્માનિત પ્રથમ મહિલા કોણ હતી
*✔️અરૂણા આસિફઅલી*

🥀"કચ્છ મહિલા વિકાસ સંગઠન" નામનું N.G.O. કઈ મહિલા દ્વારા શરૂ કરવામાં આવ્યું હતું
*✔️સષ્મા આયંગર*

🥀પરથમ ભારતીય મહિલા વિદેશ સચિવ કોણ હતી
*✔️ચોકીલા અય્યર*

🥀રણજિતરાય સુવર્ણચંદ્રક મેળવનાર પ્રથમ મહિલા કોણ હતા
*✔️હીરાબેન પાઠક*

🥀પરથમ ભારતીય મહિલા પાયલટનું બહુમાન કોને ફાળે જાય છે
*✔️દર્ગા બેનરજી*

🥀ભારતના પ્રથમ મહિલા M.B.B.S. કોણ હતા
*✔️વિદ્યુમુખી બૉસ અને વિર્જીનિયા મિત્તર*

🥀આતરરાષ્ટ્રીય કક્ષાએ શ્રેષ્ઠ અભિનેત્રીનો એવોર્ડ પ્રાપ્ત કરનાર પ્રથમ ગુજરાતી અભિનેત્રી કોણ છે
*✔️પલ્લવી મહેતા*

🥀આતરરાષ્ટ્રીય હોકી રમતોમાં અમ્પાયરિંગ કરનારી પ્રથમ ભારતીય મહિલા કોણ છે
*✔️અનુપમા પુચિમંડા*

🥀ભારતના પ્રથમ માહિલા રેલવે ડ્રાઇવર કોણ હતા
*✔️શરીમતી નિરૂપા ભોંસલે*

🥀ઓલિમ્પિક રમતમાં ભાગ લેનાર પ્રથમ ભારતીય મહિલા કોણ હતા
*✔️મરી લાલારો*

🥀દવારકાના સુપ્રસિદ્ધ મંદિરમાં હરિજનના પ્રવેશ માટે પ્રયત્ન કરનાર મહિલા કોણ હતા
*✔️જયાબહેન શાહ*

🥀'દાદાસાહેબ ફાળકે પુરસ્કાર' મેળવનાર પ્રથમ ભારતીય મહિલા કોણ હતા
*✔️શરીમતી દેવિકા રાની*

🥀ભારતીય રિઝર્વ બેન્કના પ્રથમ મહિલા ડેપ્યુટી ગવર્નર કોણ હતા
*✔️ક.જે.ઉધેશી*

🥀દિલ્હીના પ્રથમ મહિલા મેયર કોણ હતા
*✔️અરુણા હુસેનઅલી*

🥀"કેસરે હિન્દ"નો ઇલકાબ મેળવનાર અને પરત કરનાર મહિલા કોણ હતા
*✔️વિદ્યાગૌરી નીલકંઠ*

🥀હોમાઈ વ્યારાવાલાની ફોટોગ્રાફીનો મુખ્ય વિષય કયો હતો
*✔️સામાજિક વિજ્ઞાn
▪️અસ્પૃશ્યતા નિવારણ માટે ગુજરાતના કયા ભક્ત કવિને યશ આપી શકાય
✔️નરસિંહ મહેતા

▪️ભારતમાં નાણાકીય દશાંશ પદ્ધતિ કયા વર્ષથી દાખલ કરાઈ
✔️1950

▪️એઇડ્સનો રોગ શરીરના કયા કોષો પર અસર કરે છે
✔️T-કોષો

▪️ભારતમાં આર્થિક મહત્વ ધરાવતું ફૂલ કયું છે
✔️ગલાબ

▪️રામોજી ફિલ્મ સિટી કયા શહેરમાં છે
✔️હદરાબાદ

▪️રામચરિત માનસના રચયિતા તુલસીદાસનું વાસ્તવિક નામ શું હતું
✔️રામબોલા

▪️કઈ દિશાને પ્રાચી કહેવામાં આવે છે
✔️પર્વ

▪️ભારતમાં સર્વિસ ટેક્સ લાદવા કયો બંધારણીય સુધારો કરવામાં આવ્યો હતો
✔️88મો

▪️ભારતના પ્રથમ સંરક્ષણ મંત્રી કોણ હતા
✔️બલદેવસિંહ

▪️રશમના કીડા કયા વૃક્ષ પર ઉછેરવામાં આવે છે
✔️શતૂર

▪️ગરીબની ગાય કયા જાનવરને કહે છે
✔️બકરી

▪️ભારતીય રેલવેનું સ્લોગન શું છે
✔️રાષ્ટ્રની જીવનરેખા

▪️શિગમોત્સવ કયા ભારતીય રાજ્યમાં ઉજવાય છે
✔️ગોવા

▪️અગ્રેજો સામે સૌપ્રથમ વિદ્રોહ કોના દ્વારા શરૂ કરાયેલ
✔️સન્યાસીઓ

▪️શાકભાજી માટે કામ આવતા છોડોના અભ્યાસને વિજ્ઞાનને શું કહેવામાં આવે છે
✔️ઓલેરિકલ્ચર

▪️વિશ્વના સાતેય સમુદ્ર તરનાર પ્રથમ ભારતીય મહિલા કોણ હતી
✔️બલા ચૌધરી

▪️લોકસભા અને રાજ્યસભાના સંયુકત અધિવેશનની જોગવાઈ બંધારણના કયા અનુચ્છેદમાં છે
✔️અનુચ્છેદ-108

▪️પાણીની ટાંકીઓમાં શેવાળ નાબૂદ કરવા કયા રસાયણનો ઉપયોગ કરાય છે
✔️કોપર સલ્ફેટ

▪️સન્યાસી વિદ્રોહ કયા ક્ષેત્રમાં થયો હતો
✔️બગાળ

▪️ઉત્તર પ્રદેશમાં જૈન અને બૌદ્ધ બંને ધર્મોનું પ્રસિદ્ધ તીર્થ સ્થળ કયું છે
✔️કૌશામ્બિ

▪️મહારાષ્ટ્રના ધાર્મિકનગર પંઢરપુરમાં વિઠોબાના રૂપમાં કયા દેવતાની પૂજા કરવામાં આવે છે
✔️શરીકૃષ્ણ

▪️પરસિદ્ધ પર્યટન સ્થળ 'સહેલીયો કી બાડી' રાજસ્થાનના કયા શહેરમાં છે
✔️ઉદયપુર

▪️સિંધુ નદી ભારતના કયા એકમાત્ર રાજ્યમાંથી વહે છે
✔️જમ્મુ-કાશ્મીર

▪️જળબિલાડી સામાન્ય રીતે ગુજરાતની કઈ નદીમાં જોવા મળે છે
✔️નર્મદા

▪️રક્તના અભ્યાસને શું કહેવાય
✔️હિમેટોલોજી

▪️કયા વૃક્ષને અશ્વત્થ તરીકે ઓળખવામાં આવે છે
✔️પીપળાને

▪️કયા વિધેયક પર વિચાર કરવા માટે રાષ્ટ્રપતિએ પહેલીવાર લોકસભા અને રાજ્યસભાની સંયુકત બેઠક બોલાવી હતી
✔️દહેજ નિષેધક વિધેયક (1961)

▪️દીનબંધુ મિત્રનું નાટક 'નીલદર્પણ' કયા અત્યાચારોને વાચા આપતું હતું
✔️ગળીના કારખાનાના મજૂરો પર થતા અત્યાચારો

▪️શાહીચૂસ કાગળમાં શાહી ચૂસવાની ક્રિયા શેને આભારી છે
✔️કશાકર્ષણ

▪️વિટામીન 'એ' વધુ પ્રમાણમાં લેવાથી શું થાય છે
✔️તવચા ખરબચડી અને કઠણ બને છે.

▪️BSFમાં પ્રથમ મહિલા પ્રમુખ કોણ બન્યા છે
✔️અર્ચના સુંદરમ

▪️ભારતીય જનતા પાર્ટીના નેતૃત્વ વાળી પ્રથમ સરકાર કેટલા દિવસ ટકી હતી
✔️13 દિવસ

▪️તામિલોના સૌથી પ્રાચીન દેવતા કોણ હતા
✔️મરૂગન

▪️પદાર્થની ચોથી અવસ્થા કઈ છે
✔️પલાઝમા

▪️કાર્ટોગ્રાફી એટલે શું
✔️નકશા દોરવાની કલા

▪️જમનાપુરી કયા પ્રાણીની જાત છે
✔️બકરી

▪️કયા વાયરસથી હડકવાનો રોગ ફેલાય છે
✔️રબિસ

▪️દારૂબંધીનો ઉલ્લેખ બંધારણની કઈ કલમમાં છે
✔️47

▪️કયા વાદમાં સુપ્રીમ કોર્ટે આમુખને બંધારણના ભાગ તરીકે સ્વીકાર્યું
✔️કશવાનંદ ભારતી વાદ

▪️ઈન્દીરા પોઇન્ટને બીજા કયા નામથી પણ ઓળખવમાં આવે છે
✔️પીગમિલિયન પોઇન્ટ

▪️પણજી કઈ નદીના કિનારે આવેલું છે
✔️માન્ડોવી

▪️વીજળીના ફ્યુઝ હોલ્ડર શેનાં બનાવવામાં આવે છે
✔️ચિનાઈ માટીના
*🔥CURRENT🔥*

*🗞Date:-01/09/2019👇🏻🗞*

◆આસામમાં NRCની અંતિમ યાદી જાહેર કરવામાં આવી. જેમાંથી કેટલા લોકો બહાર થયા
*19 લાખ*
*1951માં NRC બન્યું હતું*

◆ખાનગી કંપનીના સરવે મુજબ દેશમાં સૌથી ફિટ શહેર કયું
*બેંગ્લોર*
*કોલકાતા સૌથી અનફિટ*
*અમદાવાદ ફિટ શહેરની યાદીમાં 7મા ક્રમે*

◆સૌથી સક્રિય શહેરની યાદીમાં કયું શહેર ટોચ પર
*મુંબઈ*

◆ઓવરવેટ શહેરોમાં ટોચ પર કયું શહેર
*દિલ્હી*
*અમદાવાદ 8મા ક્રમે*

◆ધરમપુરના શ્રીમદ રાજચંદ્ર મિશન દ્વારા મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીને કયા એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા
*શાસનરત્ન એવોર્ડ*

◆સૈફ કપ (ફુટબોલ)માં ભારતે ફાઇનલમાં કયા દેશને હરાવી ભારતીય અંડર-15 ટીમે ત્રીજી વાર ટાઈટલ જીત્યું
*નેપાળ*

◆ઇકોનોમિસ્ટ ઇન્ટેલિજન્ટ યુનિટના અહેવાલ મુજબ વિશ્વના સૌથી સુરક્ષિત શહેરોની યાદીમાં ભારતના કયા બે શહેરોનો સમાવેશ થાય છે
*મુંબઈ 45મા અને દિલ્હી 52મા સ્થાને*
*ટોક્યો ટોચ પર*

◆પ્રસિદ્ધ કવિયત્રી, નવલકથાકાર અને નિબંધકાર અમૃતા પ્રીતમની કેટલામી જન્મજયંતી ઉજવાઈ
*100મી*
*જન્મ:-31 ઓગસ્ટ,1919ના રોજ પંજાબ (હાલ પાકિસ્તાન)ના ગુજરાવાલા ખાતે થયો હતો*

https://t.me/jnrlgk

💥રણધીર💥
*🔥CURRENT🔥*

*🗞Date:-02/09/2019👇🏻🗞*

◆નવા રાજ્યપાલ (ગવર્નર)👇🏻
*મહારાષ્ટ્રભગતસિંહ કોશિયારી*
*હિમાચલ પ્રદેશબંડારૂ દત્તાત્રેય*
*કેરળઆરીફ મુહમ્મદ ખાન*
*તેલંગણાડૉ. તમિલશાહી સુંદર રાજન*
*રાજસ્થાનકલરાજ મિશ્રા*

◆જસપ્રીત બુમરાહ ટેસ્ટ ક્રિકેટમાં હેટ્રિક ઝડપનાર ભારતનો કેટલામો બોલર બન્યો
*ત્રીજો(વેસ્ટઇન્ડિઝ સામે હેટ્રિક ઝડપી)*
*વિશ્વનો 40મો બોલર બન્યો*
*બુમરાહ અગાઉ હરભજનસિંઘ (ઓસ્ટ્રેલિયા સામે)અને ઈરફાન પઠાણે(પાકિસ્તાન સામે) હેટ્રિક ઝડપી છે*
*ટેસ્ટ મેચમાં આ 44મી હેટ્રિક*
*પ્રથમ હેટ્રિક 1877માં ઓસ્ટ્રેલિયાના સ્પોકફોર્થ ઝડપી હતી*

◆યશશ્વિની સિંઘ કઈ રમત સાથે સંકળાયેલી છે
*શૂટિંગ*

◆નવેમ્બર મહિનામાં આંતરરાષ્ટ્રીય ન્યાયિક સંમેલન ક્યાં યોજાશે
*દિલ્હી*
*તેમાં 47 દેશના સર્વોચ્ચ ન્યાયાલયના મુખ્ય ન્યાયાધીશ તથા આંતરરાષ્ટ્રીય ન્યાયાલયના ન્યાયાધીશો ભાગ લેશે*

◆ઓસ્ટ્રેલિયાના ઈશાન દિશામાં આવેલ ટાપુ રાષ્ટ્ર નાઉરુના રાષ્ટ્રપતિ કોણ બન્યા
*લિયોનેલ આઈગિમિયા*
*તેની રાજધાની યારેન છે*

◆ભારત ફેશિયલ BSID લોન્ચ કરનારો દુનિયાનો પ્રથમ દેશ બન્યો.BSIDનું ફૂલ ફોર્મ શું છે
*બાયોમેટ્રિક સિફારર આઇડેન્ટિટી ડોક્યુમેન્ટ*

◆અવશિષ્ટ પ્લાસ્ટિકને ડિઝલમાં રૂપાંતરિત કરવાના પ્લાન્ટનું ઉદ્દઘાટન ક્યાં થયું
*ઉત્તરાખંડ*

◆UN CCD COP 14ની યજમાની ભારત કરશે.UNCCDનું ફૂલ ફોર્મ શું છે
*યુનાઇટેડ નેશન્સ કન્વેનશન ટુ કોમ્બેટ ડેઝર્ટીફીકેશન*
*COP નું ફૂલ ફોર્મકોન્ફરન્સ ઓફ પાર્ટીઝ*

◆ભારતીય વાયુસેનાની પ્રથમ મહિલા કમાન્ડર કોણ બની
*શાલિઝા ધામી*
*તેમને ઉત્તર પ્રદેશના હિંડન એર બેઇઝ ખાતે ચેતક હેલિકોપ્ટર યુનિટની જવાબદારી સંભાળી હતી*
*ચેતક લાઈટ યુટીલિટી હેલિકોપ્ટર છે*

◆એસ્ટ્ર રાફેલ કોમ્યુનિકેશન સિસ્ટમની ઉદ્દઘાટન ક્યાં કરવામાં આવ્યું
*હૈદરાબાદ*
*મેઇક ઇન ઇન્ડિયા પ્રોજેકટ અંતર્ગત ભારત અને ઈઝરાયેલની કંપનીએ મળીને આ જોઈન્ટ વેન્ચર શરૂ કર્યું છે*

https://t.me/jnrlgk

💥રણધીર💥
*🔥CURRENT🔥*

*🗞Date:-03/09/2019👇🏻🗞*

◆સ્વામિનારાયણ સંપ્રદાયના 160 વર્ષ જુના હસ્તપ્રત કયા ગ્રંથને ટાઈટેનિયમમાં કંડારાયેલ પ્રથમ ગ્રંથ બન્યો
*શ્રીહરિચરિત્રામૃતસાગર*

◆વડાપ્રધાન નરેન્દ્ર મોદીને કયું મિશન શરૂ કરવા બદલ બિલ ગેટ્સ સંસ્થા બિલ મેલિન્ડા ફાઉન્ડેશન ગેટ્સ દ્વારા એવોર્ડ અપાશે
*સ્વચ્છ ભારત મિશન*

◆'મિસ ઈંગ્લેન્ડ 2019'માં ભારતીય મૂળની કઈ મહિલા મહિલા મિસ ઈંગ્લેન્ડ બની
*ભાષા મુખર્જી*

◆ઝવેરચંદ મેઘાણીની કેટલામી જયંતિ ઉજવાઈ
*123મી*

◆રાજકોટના આજી ડેમનું લોકાર્પણ ક્યારે થયું હતું
*1956*

◆ઇન્ડોનેશિયામાં 1998માં કેટલા રૂપિયાની ચલણી નોટમાં ગણેશજીની તસવીર મુકવામાં આવી હતી
*૱20,000*

https://t.me/jnrlgk

💥રણધીર💥
*🔥CURRENT🔥*

*🗞Date:-04/09/2019🗞👇🏻*

◆ગુજરાતના કયા પવિત્ર યાત્રાધામને શ્રેષ્ઠ સ્વચ્છ તીર્થધામ (બેસ્ટ સ્વચ્છ આઇકોનીક પ્લેસ) તરીકેનો એવોર્ડ ભારત સરકારના જળશક્તિ, પેયજળ અને સ્વચ્છતા મંત્રાલય દ્વારા જાહેર કરવામાં આવ્યો
*સોમનાથ*

◆તણાવમુક્ત અને ખુશહાલ જીવન જીવવાની કળા શીખવવા કઈ યુનિવર્સિટી હેપીનેસ કોર્સ શરૂ કરશે
*ગુજરાત યુનિવર્સિટી*

◆ભારતની ટોપ સ્કોરર કઈ મહિલા ખેલાડીએ ટી-20 ક્રિકેટમાંથી નિવૃત્તિની જાહેરાત કરી
*મિતાલી રાજ*

◆બ્રાઝિલમાં યોજાયેલ શૂટિંગ વર્લ્ડકપમાં ભારત કુલ કેટલા મેડલ સાથે ટોપ પર રહ્યું
*9 મેડલ (5 ગોલ્ડ, 2 સિલ્વર, 2 બ્રોન્ઝ)*

◆સેન્ટ્રલ એકસાઇઝ અને સર્વિસ ટેક્સને લગતા જુના વિવાદોનો નિવેડો લાવી દેવા માટે કઈ યોજના શરૂ કરવામાં આવી
*સબકા વિશ્વાસ*
*31મી સપ્ટેમ્બર સુધીમાં વેપારીઓ અરજી કરી શકશે*

◆વેસ્ટઇન્ડિઝ સામે ભારતે સતત કેટલામી ટેસ્ટ શ્રેણી(ક્રિકેટ)માં વિજય મેળવ્યો
* આઠમી*

◆વડાપ્રધાન નરેન્દ્ર મોદી કયા દેશમાં ઇસ્ટર્ન ઇકોનોમિક ફોરમ બેઠકમાં ખાસ મહેમાન તરીકે બે દિવસીય પ્રવાસે ગયા
*રશિયા*

◆ભારતીય વાયુસેનામાં અમેરિકી બનાવટના કયા 8 હેલિકોપ્ટર સામેલ કરવામાં આવ્યા
*એએચ-64E અપાચે એટેક હેલિકોપ્ટર*

◆ભારતના પ્રથમ મહિલા રાજદૂત
*સી.બી.મુથ્થમા*

◆રશિયાએ વિશ્વના સૌપ્રથમ પાણીમાં તરતા કયા પરમાણુ ઊર્જા પ્લાન્ટનું લોન્ચિંગ કર્યું
*એકેડેમિક લોમોશોવ*

◆સંયુક્ત આરબ અમિરાતમાં ભારતના નવા રાજદૂત તરીકે કોની વરણી કરવામાં આવી
*પવન કપૂર*

◆ભારતીય પેરા બેડમિન્ટન પ્લેયર માનસી જોશીએ પેરા બેડમિન્ટન વર્લ્ડ ચેમ્પિયનશિપમાં મહિલા સિંગલ્સમાં સુવર્ણ પદક જીત્યો.માનસી જોશી કયા રાજ્યની રહેવાસી છે
*ગુજરાત*

◆હાલમાં ફુટબોલર એરિક કાનતોનાએ 2019 UEFA એવોર્ડ જીત્યો.તેઓ કયા દેશના ભૂતપૂર્વ ફુટબોલર છે
*ફ્રાન્સ*

◆25મી સિનિયર મહિલા રાષ્ટ્રીય ફૂટબોલ ચેમ્પિયનશિપનું આયોજન પહેલીવાર કયા રાજયમાં કરવામાં આવ્યું
*અરુણાચલ પ્રદેશ*
*જેમાં દેશભરની 30 ટીમો ભાગ લેશે*

◆ઇન્ડિયા ચાઈલ્ડ વેલ બીઈંગ ઈન્ડેક્સમાં કયું રાજ્ય પ્રથમ સ્થાન પર રહ્યું
*કેરળ*
*તમિલનાડુ બીજા અને હિમાચલ પ્રદેશ ત્રીજા સ્થાને*

◆કયા રાજ્યની સરકારે આંગણવાડીમાં આધુનિક નર્સરી શિક્ષણ શરૂ કરવાનો નિર્ણય કર્યો છે
*મધ્યપ્રદેશ*

◆12મી ઇન્ડિયન સિક્યોરિટી સમિટનું આયોજન નવી દિલ્હીમાં કરવામાં આવ્યું.તેની થીમ શું છે
*નવી રાષ્ટ્રીય સાયબર સુરક્ષા રણનીતિની તરફ*

◆દિલ્હી સરકાર દ્વારા ડેન્ગ્યુ સામે જાગૃતિ લાવવા કઈ ઝુંબેશ શરૂ કરી
*'દસ હપ્તા, દસ વાગ્યે, દસ મિનિટ, દસ રવિવાર, ડેન્ગ્યુ પર વાર'*

◆ચીન અને પાકિસ્તાન વચ્ચે સંયુક્ત હવાઈ યુદ્ધ અભ્યાસનું આયોજન ચીનના કયા શહેરમાં થયું
*હોતાન*

◆ભારતીય વાયુસેનામાં ભારતના પ્રથમ મહિલા ફ્લાઇટ કમાન્ડર કોણ બન્યા
*સાલીમા ધામી*

◆કયા મંત્રાલય દ્વારા રાષ્ટ્રીય ડિજિટલ લાઈબ્રેરીનું લોન્ચિંગ કરવામાં આવ્યું
*કેન્દ્રીય માનવ સંસાધન*

◆ભારતીય રિઝર્વ બેંકે કેન્દ્ર સરકારને કેટલા રૂપિયાની રાશિ હસ્તાતરણ કરવાનો નિર્ણય કર્યો છે
*1.70 લાખ કરોડ રૂપિયા*

https://t.me/jnrlgk

💥રણધીર💥
*🔥CURRENT🔥*

*🗞Date:-05/09/2019🗞👇🏻*

◆5 સપ્ટેમ્બરશિક્ષક દિવસ
ડૉ. સર્વપલ્લી રાધાકૃષ્ણન જન્મદિવસ
જન્મ:-5 સપ્ટેમ્બર,1888 નિધન:-17 એપ્રિલ, 1975
ડૉ.રાધાકૃષ્ણનનું ગામતિરુતાણી
તેઓ 27 વખત નોબેલ પુરસ્કાર માટે નામાંકિત થયા
1954માં ભારતરત્ન
1926માં આંધ્ર યુનિવર્સિટીના પહેલા કુલપતિ
રશિયાના રાજદૂત બન્યા હતા

◆રશિયા ભારતીય મિસાઈલ બ્રહ્મઓસની રેન્જ વધારી કેટલા કિમી. કરશે
*600 કિમી.*

◆પાકિસ્તાનના ક્રિકેટના હેડ કોચ અને ચીફ સિલેક્ટર કોણે બનાવામાં આવ્યા
*મિસબાહ ઉલ હક*

◆ફિફા વર્લ્ડકપ 2022 ક્યાં યોજાશે
*કતાર*

◆અમેરિકાની ટેનિસ પ્લેયર સેરેના વિલિયમ્સ યુએસ ઓપનમાં કારકિર્દીની કેટલામી જીત મેળવી
*100મી*

◆પાકિસ્તાનના સિંધ પ્રાંતમાં પહેલી હિન્દૂ મહિલા પોલીસ ઓફિસર કોણ બની
*પુષ્પા કોહલી*

◆તાજેતરમાં 21મી ઓગસ્ટે કયો દિવસ મનાવામાં આવ્યો
*આંતરરાષ્ટ્રીય સ્મરણ દિવસ*

◆યુનાઇટેડ નેશન્સની સ્થાપના ક્યારે થઈ હતી
*24 ઓક્ટોબર,1945*
*24 ઓક્ટોબરે યુએન ડે મનાવામાં આવે છે*
*હેડક્વાર્ટરન્યૂયોર્ક*
*હાલના મહાસચિવએન્ટોનિયો ગુટેરસ*

◆માનવ સંશાધન મંત્રી રમેશ પોખરીયાલે કયા કાર્યક્રમનો શુભારંભ કર્યો
*નિષ્ઠા પ્રશિક્ષણ કાર્યક્રમ*
*આ કાર્યક્રમ અંતર્ગત સરકાર શાળાઓના 42 લાખ શિક્ષકોને ખાસ તાલીમ આપવામાં આવશે*

◆દિલ્હી ખાતે ઓપ-બ્લુ ફ્રીડમ ઇનીશીએટિવનો પ્રારંભ થયો છે. આ કાર્યક્રમ અંતર્ગત કેવી તાલીમ આપવામાં આવશે
*સશસ્ત્ર દળો દ્વારા રમતવીરોને પાણીની અંદર આત્મરક્ષા કરવાની તથા ટકી રહેવાની તાલીમ આપવામાં આવશે*

◆તાજેતરમાં મહિલા શિકારી થ્રેસિમ થોમસનું અવસાન થયું. તેઓ કયા રાજ્યના હતા
*કેરળ*
*શિકારી કુટ્ટીયામ્મા તરીકે પણ ઓળખાતા*

◆પુશ્કિન ચંદ્રક 2019થી કોને સન્માનિત કરવામાં આવ્યા
*મીતા નારાયણને*

◆સ્ટેટ રુફટોપ સોલાર એક્ટ્રેશન ઇન્ડેક્સમાં કયું રાજ્ય પ્રથમ આવ્યું
*કર્ણાટક*

https://t.me/jnrlgk

💥રણધીર💥
*🔥CURRENT🔥*

*🗞Date:-06/09/2019🗞👇🏻*

◆દેશની પ્રથમ ખાનગી ટ્રેન તેજસ એક્સપ્રેસ કયા બે સ્થળો વચ્ચે દોડશે
*લખનૌ-દિલ્હી*

◆પર્યટન રેન્કિંગમાં 140 દેશોની યાદીમાં ભારત કેટલામાં સ્થાને છે
*34મા*
*સ્પેન પ્રથમ અને ફ્રાન્સ દ્વિતીય સ્થાને*

◆વડોદરામાં નવા મ્યુનિસિપલ કમિશનર તરીકે કોની નિમણુક કરવામાં આવી
*એન.બી.ઉપાધ્યાય*

◆ચંદ્ર પર સોફ્ટ લેન્ડિંગ કરાવનાર ભારત વિશ્વનો કેટલામો દેશ બનશે
*ચોથો*
*દક્ષિણ ધ્રુવ પર પહોંચનારો બીજો દેશ બનશે*

◆દુનિયાના આ દેશો ચંદ્ર પર સેટેલાઈટ યાન મોકલી ચુક્યા છે👇🏻
*1.રશિયા 2.અમેરિકા 3.જાપાન 4.ચીન અને 5.ભારત (5મો દેશ બન્યો)*

*🛰ઈસરો(ISRO):-ઇન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઇઝેશન🛰👇🏻*
👉🏻50 વર્ષમાં ઈસરોએ અંતરિક્ષમાં 371 ઉપગ્રહ મોકલ્યા છે.તેમાંથી 120 દેશના 269 વિદેશી અને 42 હજુ સક્રિય

*👉🏻15 ઓગસ્ટ,1969* :- ઈસરોની સ્થાપના

*👉🏻19 એપ્રિલ,1975*:-દેશનો પહેલો સેટેલાઈટ આર્યભટ્ટ લોન્ચ કરાયો

*👉🏻10 ઓગસ્ટ,1979*:- પહેલું સેટેલાઈટ લોન્ચ વ્હિકલ (SLV-3) લોન્ચ કરાયું.

*👉🏻19 જૂન,1981*:- પહેલો કોમ્યુનિકેશન સેટેલાઈટ એપલ એરિયનથી લોન્ચ કરાયો

*👉🏻20 સપ્ટેમ્બર,1993*:- દેશનો પહેલો PSLV લોન્ચ કરાયો.

*👉🏻18 એપ્રિલ, 2001*:-જીસેટ-1ને GSLV થકી અંતરિક્ષમાં મોકલાયો.

*👉🏻22 ઓક્ટોબર, 2008*:- ચંદ્રયાન-1 મોકલ્યું.

*👉🏻2014*:- મંગળયાન મોકલાયું.

*👉🏻22 જુલાઈ, 2019*:- ઈસરોએ ચંદ્રયાન-2 મોકલ્યું.

◆ અફઘાનિસ્તાન તરફથી ટેસ્ટ ક્રિકેટમાં સદી ફટકારનાર પ્રથમ ખેલાડી કોણ બન્યો
*રહમત શાહ (102 રન)*
*બાંગ્લાદેશ વિરુદ્ધ સદી ફટકારી*

◆ટેસ્ટ ક્રિકેટ ઈતિહાસમાં સૌથી યુવા કેપ્ટન કોણ બન્યો
*અફઘાનિસ્તાનનો રાશીદ ખાન*
*20 વર્ષ 350 દિવસની ઉંમરે કેપ્ટનન્સી કરી*
*15 વર્ષ જૂનો વિશ્વવિક્રમ તોડ્યો*

◆અભિનેતા શક્તિ કપૂરનું વાસ્તવિક નામ શું છે
*સુનીલ સિકંદરલાલ કપૂર*

https://t.me/jnrlgk

💥રણધીર ખાંટ💥
Forwarded from જ્ઞાન સારથિ (Yuvirajsinh Jadeja)
Please open Telegram to view this post
VIEW IN TELEGRAM
Forwarded from જ્ઞાન સારથિ (Yuvirajsinh Jadeja)
Please open Telegram to view this post
VIEW IN TELEGRAM
Forwarded from જ્ઞાન સારથિ (Yuvirajsinh Jadeja)
Please open Telegram to view this post
VIEW IN TELEGRAM
Forwarded from જ્ઞાન સારથિ (Yuvirajsinh Jadeja)
Please open Telegram to view this post
VIEW IN TELEGRAM
Forwarded from જ્ઞાન સારથિ (Yuvirajsinh Jadeja)
Please open Telegram to view this post
VIEW IN TELEGRAM

*Nouns : નામ*


*A Noun is a name of a person, a place, a thing or anything*

*1.Proper Noun - (ખાસ નામ)*

Savarkundla , Pankaj, Joshi, Siddharth Ramana

*2.Common Noun - (જાતિયવાચક)*

a book, a pen, an orange

*3.Material Noun - (દ્રવ્ય વાચક)*

rice, milk, cotton, iron

*4.Collective Noun - (સમૂહવાચક)*

A herd, a swarm, an association

*5.Abstract Noun - (પદાર્થવાચક)*

Love, childhood, mathes, music


*Prepositions: નામયોગી અવયવો* Part -1


*1.'In' અને 'Into' = અંદર, માં :*

▪️In સ્થિર વસ્તુ માટે તથા into ગતિદર્શન ક્રિયાપદ સાથે વપરાય છે જેમ કે,
-Vimal is in the room.
-Vimal entered into the room.

▪️In મહિનો, વર્ષ તથા સમય માટે પણ વપરાય છે.
જેમ કે, In January, In 2006, In time.

*2.At=તરફ*

▪️સમય દર્શાવવા વપરાય છે. જેમ કે , The plane leaves at 3 o'clock.

▪️સથળ દર્શાવવા વપરાય છે, જેમ કે, The father will be at home.

▪️નાના વિસ્તાર,નાના શહેર કે ગામડાની વાત હોય ત્યારે જેમ કે, Piyush studied at Virnagar.

▪️મોટા શહેરો,વિસ્તારો,દેશની આગળ In વપરાય છે જેમ કે, I want to settle in America.

*3.With=વડે,સાથે*

▪️કોઈક સાધનના સંદર્ભ માટે જેમ કે, You shouldn't write with a red pen.

▪️સાથે ના અર્થ માટે જેમ કે, Our principal went to Abu with the students.

*4.By=દ્વારા,વડે*

▪️કોઈક વડે થતી ક્રિયા માટે જેમ કે, The fruits were sold by the shopkeeper.

▪️પરવાસના માધ્યમ માટે જેમ કે, By train, by bus, by plane.

▪️સમય મર્યાદા દર્શાવવા માટે જેમ કે , I'll be back by the evening.

*5.On=ઉપર*

▪️એક વસ્તુ બીજી વસ્તુની ઉપર અડકીને હોય ત્યારે જેમ કે, Birds are chirping on the tree.

▪️'પગપાળા' અથવા 'ચાલીને' જવાના સંદર્ભમાં જેમ કે, Some people go from one place to another on foot.

▪️દિવસ દર્શાવવા જેમ કે, on monday, On sunday

*6.Over=ઉપર*

▪️એક વસ્તુ બીજી વસ્તુની ઉપર ગતિમાં હોય તથા અડકીને ન હોય ત્યારે over વપરાય છે. જેમ કે, A fan is moving over our head.
[07/09, 8:58 pm] Naresh Zala.: મહાત્મા
☑️ ગાંધીજી
🔳 મહામના
☑️ પંડિત મદનમોહન માલવીયા
🔳 મહાત્મા
☑️ જ્યોતિરાવ ફુલે
🔳 મહારાજ
☑️ રવિશંકર વ્યાસ
[07/09, 8:58 pm] Naresh Zala.: 🔎 શેર-એ-પંજાબ
☑️ લાલા લજપતરાય
🔎 શેર-એ-કાશ્મીર
☑️ શેખ અબ્દુલ્લા
🔎 શહીદ-એ આઝમ
☑️ ભગતસિંહ
🔎 કાયદે આઝમ
☑️ મહંમદઅલી ઝીણા
[07/09, 8:59 pm] Naresh Zala.: પંજાબ કેસરી
☑️ લાલા લજપતરાય
🔘 કર્ણાટક કેસરી
☑️ ગંગાધરરાવ દેશપાંડે
🔘 આંધ્ર કેસરી
☑️ ટી. પ્રકાશમ
Forwarded from જ્ઞાન સારથિ (HARDIK KANSAGRA)
Please open Telegram to view this post
VIEW IN TELEGRAM
Forwarded from જ્ઞાન સારથિ (HARDIK KANSAGRA)
Please open Telegram to view this post
VIEW IN TELEGRAM