સામાન્ય જ્ઞાન
1.47K subscribers
243 photos
1 video
7 files
593 links
સામાન્ય જ્ઞાન
Download Telegram
*🏆ક્રિકેટ વર્લ્ડકપ🏆*

🏆ક્રિકેટ વર્લ્ડકપની શરૂઆત કયા કપથી થઈ હતી
*પ્રુડેન્શીયલ કપ*

🏆પ્રથમ બે ક્રિકેટ વર્લ્ડકપ જીતનાર દેશ કયો હતો
*વેસ્ટઇન્ડિઝ*

🏆1975ની પ્રથમ ક્રિકેટ વર્લ્ડકપની ફાઇનલમાં 'મેન ઓફ ધ મેચ'નો એવોર્ડ કયા ખેલાડીને એનાયત થયો હતો
*ક્લાઈવ લૉઇડને*

🏆ક્રિકેટ વર્લ્ડકપના ઈતિહાસમાં સૌપ્રથમ 'સદી' નોંધાવનાર ખેલાડી કોણ
*ઈંગ્લેન્ડના ડેનિસ એમિસ*

🏆1979 ક્રિકેટ વર્લ્ડકપની ફાઇનલમાં સદી કરનાર ખેલાડી કોણ હતો
*વેસ્ટઇન્ડિઝના વિવ રિચાર્ડસ*

🏆1975 તેમજ 1979 ક્રિકેટ વર્લ્ડકપમાં ભારતીય ટીમના કેપ્ટન કોણ હતા
*એસ.વેંકટરાઘવન*

🏆ક્રિકેટ વર્લ્ડકપના ઈતિહાસમાં ઓપનર તરીકે સૌપ્રથમ અણનમ શતક નોંધાવવાનું ઐતિહાસિક ગૌરવ કોણ ધરાવે છે
*ન્યૂઝીલેન્ડના કેપ્ટન ગ્લેન ટર્નર*

🏆1983ની ક્રિકેટ વર્લ્ડકપની ફાઇનલમાં ભારતે વેસ્ટઇન્ડિઝ સામે કેટલા રનથી વિજય પ્રાપ્ત કર્યો હતો
*43 રનથી*

🏆ક્રિકેટ વર્લ્ડકપના ઈતિહાસમાં એક ઓવરમાં છ છગ્ગાઓ સૌપ્રથમ ફાટકારવાનું ઐતિહાસિક ગૌરવ કયો ખેલાડી ધરાવે છે
*દક્ષિણ આફ્રિકાના હર્ષલ ગિબ્સ*

🏆ક્રિકેટ વર્લ્ડકપમાં સેમિફાઇનલમાં તેમજ ફાઇનલમાં 'મેન ઓફ ધ મેચ'નો એવોર્ડ પ્રાપ્ત કરનાર સૌપ્રથમ ખેલાડી કોણ
*ભારતના મોહિન્દર અમરનાથ*

🏆ક્રિકેટ વર્લ્ડકપમાં સૌપ્રથમવાર માત્ર ચાર દડામાં ચાર વિકેટ ઝડપવાનું ગૌરવ ધરાવનાર ખેલાડી કોણ
*શ્રીલંકાના લસિથ મલિંગા*

🏆ક્રિકેટ વર્લ્ડકપમાં સૌપ્રથમ એલ.બી.ડબલ્યુથી આઉટ કરવાનું ઐતિહાસિક ગૌરવ કયા ખેલાડીને જાય છે
*ભારતના આબિદઅલીને*

🏆ક્રિકેટ વર્લ્ડકપમાં સૌપ્રથમ ક્લીન બોલ્ડ થનાર ખેલાડી કોણ
*ઈંગ્લેન્ડના કિથ ફ્લેચર*

🏆અત્યાર સુધીમાં ક્રિકેટ વર્લ્ડકપ જીતવાની 'હેટ્રિક' કરનાર એકમાત્ર દેશ કયો છે
*ઓસ્ટ્રેલિયા*

🏆1996ની ક્રિકેટ વર્લ્ડકપની ફાઇનલમાં 'મેન ઓફ ધ મેચ' એવોર્ડ કયા ખેલાડીને એનાયત થયો હતો
*શ્રીલંકાના અરવિંદ ડિ'સિલ્વાને*

🏆2007 ક્રિકેટ વર્લ્ડકપમાં કયા ખેલાડીની પસંદગી 'પ્લેયર ઓફ ટુર્નામેન્ટ' તરીકે કરવામાં આવી હતી
*ઓસ્ટ્રેલિયાના મેકગ્રાની*

🏆અત્યાર સુધીમાં ન્યૂઝીલેન્ડ પહેલી જ વાર ક્રિકેટ વર્લ્ડકપની ફાઇનલમાં ક્યારે પહોંચ્યું હતું
*2015માં*

🏆2015 ક્રિકેટ વર્લ્ડકપના 'બ્રાન્ડ એમ્બેસેડર' કોણ હતા
*ભારતના સચિન તેંડુલકર*

🏆1999ની ક્રિકેટ વર્લ્ડકપની ફાઇનલમાં 'મેન ઓફ ધ મેચ' એવોર્ડ કયા ખેલાડીને એનાયત થયો હતો
*ઓસ્ટ્રેલિયાના શેન વોર્નને*

🏆2015 ક્રિકેટ વર્લ્ડકપની ફાઇનલ મેચમાં ઓસ્ટ્રેલિયાની ટીમ ન્યૂઝીલેન્ડને કેટલા વિકેટથી હરાવીને વિજેતા બની હતી
*7 વિકેટથી હરાવીને*

🏆અત્યાર સુધીમાં કયા ખેલાડીના નામે ક્રિકેટ વર્લ્ડકપમાં દસ ગ્રામ વજનનો સોનાનો સિક્કો બહાર પાડવામાં આવ્યો હતો
*સચિન તેંડુલકર*

🏆2011 ક્રિકેટ વર્લ્ડકપની ફાઇનલ મેચમાં કયા ખેલાડીએ 'સિક્સ' લગાવી ભારતને વિજય અપાવ્યો હતો
*મહેન્દ્રસિંહ ધોની*

🏆એક ક્રિકેટ વર્લ્ડકપમાં સૌથી વધુ સદી કરનાર ખેલાડી કોણ છે
*ભારતનો રોહિત શર્મા*

🏆એક ક્રિકેટ વર્લ્ડકપમાં 500+ રન અને 10+ વિકેટ લેનાર પ્રથમ ખેલાડી કોણ છે
*બાંગ્લાદેશના શાકીબ અલ હસન*

🏆વર્લ્ડકપમાં ભારત તરફથી હાઈએસ્ટ ઓપનિંગ ભાગીદારીનો રેકોર્ડ કોના નામે છે
*રોહિત શર્મા અને કે.એલ.રાહુલ (189 રન)*
*બંને ખેલાડી પ્રથમ ઓપનર બન્યા જેમને વર્લ્ડકપમાં ભારત તરફથી સદી ફટકારી હોય*

🏆અત્યાર સુધીના ક્રિકેટ વર્લ્ડકપમાં પાકિસ્તાન સામે સદી કરનાર પ્રથમ ભારતીય ખેલાડી કોણ
*વિરાટ કોહલી*

https://t.me/jnrlgk

💥રણધીર💥
*🖥કમ્પ્યુટર🖥*

*કિ બોર્ડ:-* ચાર ભાગ પાડવામાં આવ્યા છે.

*૧)ફંક્સનલ કી:-* F1 થી F12
*૨)આલ્ફાબેટ કી:-* A થી Z
*૩)ન્યુમેરીકલ કી:-* 0 થી 9, +, -, * વગેરે
*૪)સ્પેશિયલ કી:-* Tab, Shift, Ctrl, Alt, Enter વગેરે

*બાર:-*
*૧)ટાઈટલ બાર:-* સૌથી ઉપરની લાઈનમાં
*૨)મેનુ બાર:-* સબ મેનુ
*૩)સ્ટેટસ બાર:-* પેજ અને પ્રોસેસ
*૪)ટાસ્ક બાર:-* છેલ્લી લાઈનમાં

કમ્પ્યુટરના પિતા:- ચાર્લ્સ બેબેજ

પ્રથમ પેઢીવેક્યુમ ટ્યુબ (1942 થી 55)
બીજી પેઢીટ્રાન્ઝિસ્ટર (1956 થી 65)
ત્રીજી પેઢીIC (1965 થી 75)
ચોથી પેઢીમાઈક્રો પ્રોસેસર (1975 થી હાલ સુધી)
પાંચમી પેઢીકૃત્રિમ બુદ્ધિનો ઉપયોગ કરી શકાય એવા

*નેટવર્કના ત્રણ પ્રકાર:-*
LAN- 10 મીટર
MAN-
WAN- 1000 કિમી વધુમાં વધુ

*ફાઈલમાં તૈયાર થતા એક્ષટેન્શન👇🏻*

Ms word .doc
Notepad .Txt
Paint .Bjp
એક્સેલ .xls
પાવર પોઇન્ટ .ppt
પ્રોજેક્ટ .mpp
સાઉન્ડમાં .wav
મુવી .avi
ફોટો .jpg

*ફંકશન કી*

*F1*હેલ્પ અને સપોર્ટ
*F4*રિપીટ ફંકશન
*F5*વર્ડમાં ફાઇન્ડ અને રિપ્લેસ કરવા/ નોટપેડમાં ડેટ અને ટાઈમ ઉમેરવા / રિફ્રેશ કરવા
*F7*સ્પેલિંગ અને ગ્રામર ચેક કરવા
*F10*ફાઇલ મેનુ પર જવા
*F12*સેવ અથવા સેવ એઝ
*Alt + F4*વિન્ડોને બંધ કરી બહાર નીકળવા
*Alt + F8*મેક્રો (નાના પ્રોગ્રામ માટે ઉપયોગી)
*Alt + Shift*ભાષા બદલવા માટે
*Ctrl + <*ફ્રોન્ટની સાઈઝ 1 પોઇન્ટ વધારવા
*Ctrl + >*ફ્રોન્ટની સાઈઝ 1 પોઇન્ટ ઓછી કરવા
*Ctrl + =*સબસ્ક્રિપ્ટ H_2O
*Ctrl + Shift + +*સુપર સ્ક્રીપ્ટ a^2 b^3
*Ctrl + Shift + A* બધા કેપિટલ કરવા માટે
*Ctrl + Shift + K*બધા સ્મોલ કરવા માટે