સામાન્ય જ્ઞાન
1.47K subscribers
243 photos
1 video
7 files
593 links
સામાન્ય જ્ઞાન
Download Telegram
Forwarded from Active Classes - Morbi
*વિશ્વની મુખ્ય ગુપ્તચર સંસ્થાઓ*


સેન્ટ્રલ ઇન્ટેલિજન્સ એજન્સી(CIA) અને ફેડરલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશન(FBI)યુ.એસ.એ

MI-56 (મિલિટરી ઈન્ટેલિજન્સ) અને સ્પેશિયલ બ્રાન્ચ, જોઈન્ટ ઇન્ટેલિજન્સ ઓર્ગેનાઇઝેશન યુ.કે.

રિસર્ચ એન્ડ એનાલિસિસ વિંગ (RAW) અને સેન્ટ્રલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશન (IB)ભારત

મોસાદઈઝરાયેલ

નાઈચોજાપાન

મુખબરાતઈજીપ્ત

સાવાકઈરાન

ઇન્ટર સર્વિસ ઇન્ટેલિજન્સ(ISI)પાકિસ્તાન

અલ મુખબરાતઇરાક


💥રણધીર ખાંટ💥



બંગાળના પ્રથમ ગવર્નરરોબર્ટ કલાઈવ

બંગાળના પ્રથમ ગવર્નર જનરલવોરન હેસ્ટિંગસ

ભારતના પ્રથમ ગવર્નર જનરલલોર્ડ વિલિયમ બેન્ટિક

ભારતના પ્રથમ વાઈસરોયલોર્ડ કેનિંગ

સ્વતંત્ર ભારતના પ્રથમ ગવર્નર જનરલ અને ભારતના અંતિમ ગવર્નર જનરલ અને વાઇસરોયલોર્ડ માઉન્ટ બેટન



વિશ્વની સૌથી પ્રાચીન યુનિવર્સિટીતક્ષશિલા વિદ્યાપીઠ

ભારતની પ્રથમ યુનિવર્સિટી નાલંદા



ભારતનું પ્રથમ જહાજINS કાવેરી

ભારતનું પ્રથમ પરમાણુ જહાજINS ચક્ર



ભારતની પ્રથમ મૂંગી ફિલ્મરાજા હરિશ્ચંદ્ર(1912)

ભારતની પ્રથમ બોલતી ફિલ્મઆલમઆરા (1931)



ભારતનું પ્રથમ સમાચાર પત્રબંગાળ ગેઝેટ (1780) (જેમ્સ હિક્કી)

ભારતમાં પ્રથમ ગુજરાતી દૈનિક સમાચાર પત્ર મુંબઇ સમાચાર (1822)



ભારતનો પ્રથમ કૃત્રિમ ઉપગ્રહઆર્યભટ્ટ (1975-રશિયન યાન દ્વારા)

ભારતના યાન દ્વારા પ્રથમ કૃત્રિમ ઉપગ્રહરોહિણી (1980)



સૌથી વધુ ગીત ગાનારલતા મંગેશકર

સૌથી વધુ ગીતો લખનારસમીર અંજાન



લોકનાયક ઉપનામજયપ્રકાશ નારાયણ

જનનાયક ઉપનામકરપૂરી ઠાકુર



અદ્વૈતવાદની સ્થાપનાશંકરાચાર્ય

દ્વૈતવાદની સ્થાપનાનિમ્બાકાચાર્ય


💥રણધીર ખાંટ💥
રાજા રામમોહનરાયનો જન્મ ક્યારે થયો હતો
*ઇ.સ.1772માં બંગાળના હુગલી જિલ્લાના રાધાનગર ગામમાં*

રાજા રામમોહનરાયે ઇ.સ.1821માં 'સંવાદ કૌમુદી' સમાચારપત્ર કઈ ભાષામાં શરૂ કર્યું હતું
*બંગાળી*

રાજા રામમોહનરાયે ઇ.સ.1822માં 'મિરાત-ઉલ-અખબાર' નામનું સમાચારપત્ર કઈ ભાષામાં શરૂ કર્યું હતું
*ફારસી*

'બ્રહ્મોસમાજ'ની સ્થાપના ક્યારે થઈ હતી
*ઇ.સ.1828માં*

ઇ.સ.1829માં કયા અંગ્રેજ ગવર્નરે સતીપ્રથા ઉપર પ્રતિબંધ મુકતો કાયદો ઘડ્યો
*વિલિયમ બૅન્ટિકે*

રાજા રામમોહનરાયનું અવસાન ક્યારે થયું હતું
*ઇ.સ.1833માં બ્રિસ્ટોલ મુકામે*

એકેશ્વરવાદનો બોધ કોણે આપ્યો
*દયાનંદ સરસ્વતી*

દયાનંદ સરસ્વતીએ 'આર્યસમાજ'ની સ્થાપના ક્યારે કરી હતી
*ઇ.સ.1875*

આર્યસમાજે ધર્માંતર પામેલા હિન્દુઓને હિન્દુધર્મમાં પાછા લાવવા માટે કઈ ચળવળ શરૂ કરી હતી
*'શુદ્ધિ ચળવળ'*

ઇ.સ.1902માં હરદ્વાર પાસે 'કાંગડી' ગુરુકુલની સ્થાપના કોણે કરી
*સ્વામી શ્રદ્ધાનંદે*

રામકૃષ્ણ પરમહંસનો જન્મ ક્યાં થયો હતો
*બંગાળના હુગલી જિલ્લાના કામારપુકૂર ગામમાં*

ઇ.સ.1870માં 'તહઝિબ-ઉલ-અખલાક' નામનું સામાયિક કોણે શરૂ કર્યું હતું
*સૈયદ અહમદખાન*
*ઇ.સ.1875માં અલીગઢમાં મુસ્લિમ કોલેજની સ્થાપના કરી હતી, જે 'અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટી' તરીકે ઓળખાય છે*

'રહનુમા-ઇ-મઝદયબન સભા'ની સ્થાપના ક્યારે થઈ
*1851*

જે દિવસે બંગાળાના ભાગલનો અમલ શરૂ થયો,તે દિવસ બંગાળામાં કયો દિન તરીકે ઉજવવામાં આવ્યો
*શોકદિન*

લોકમાન્ય ટિળકે કયા બે વર્તમાનપત્રો શરૂ કર્યા
*મરાઠી ભાષામાં 'કેસરી' અને અંગ્રેજી ભાષામાં 'મરાઠા'*

'ધી પંજાબી' અને 'ધી પ્યુપિલ' જેવા વર્તમાનપત્રો કોણે શરૂ કર્યા હતા
*લાલા લજપતરાય*

'ન્યુ ઇન્ડિયા' સાપ્તાહિક અને 'વંદેમાતરમ્' વર્તમાનપત્ર કોણે શરૂ કર્યા હતા
*બીપીનચંદ્ર પાલ*

મુસ્લિમ લીગની સ્થાપના ક્યારે થઈ હતી
*1906*

1916માં પૂનામાં 'ઇન્ડિયન હોમરૂલ લીગ'ની સ્થાપના કોણે કરી હતી
*બાળગંગાધર ટિળકે*

મદ્રાસમાં સપ્ટેમ્બર,1916માં 'હોમરૂલ લીગ'ની સ્થાપના કોણે કરી
*ઍની બેસન્ટ*

https://t.me/jnrlgk

💥💥

ડિસેમ્બર,1917માં કોલકાતા મુકામે ભરાયેલા કોંગ્રેસના સૌપ્રથમ મહિલા પ્રમુખ તરીકે કોણે પસંદ કરવામાં આવ્યા હતા
*ઍની બેસન્ટ*

કયા અધિવેશનમાં મવાળવાદી અને જહાલવાદી જૂથ અલગ પડ્યા
*ઇ.સ.1907માં સુરત કોંગ્રેસ અધિવેશનમાં*

સુભાષચંદ્ર બોઝનો જન્મ
*23મી જાન્યુઆરી,1897*
*ઓડિશાના કટક મુકામે*
*માતા:-પ્રભાવતી*
*પિતા:-જાનકીનાથ બોઝ*

સુભાષચંદ્ર બોઝે લંડનમાં આઈ.સી.એસ.ની પરીક્ષા કયા વર્ષે પાસ કરી
*1920*

સુભાષચંદ્ર બોઝે ફોરવર્ડ બ્લોક નામના નવા રાજકીય પક્ષની રચના કયા વર્ષે કરી હતી
*મે,1939*

'આઝાદ હિંદ ફોજ'ની રચના કોણે કરી હતી
*કેપ્ટન મોહનસિંગ*

'ચલો દિલ્લી'નું સૂત્ર અને 'જય હિંદ' નો મંત્ર કોણે આપ્યો હતો
*સુભાષચંદ્ર બોઝ*

સુભાષચંદ્ર બોઝે સિંગાપુરમાં કામચલાઉ સરકાર (આરઝી હકૂમતે આઝાદ હિંદ)ની સ્થાપના ક્યારે કરી હતી
*ઓક્ટોબર,1943*

સુભાષચંદ્ર બોઝે આઝાદ હિંદ ફોજમાં ચાર લશ્કરી ટુકડીઓ ઉભી કરેલી,જેના નામ બોઝે કયા કયા આપ્યા હતા
*ગાંધી,સુભાષ,નહેરુ અને આઝાદ*

સુભાષચંદ્ર બોઝે સ્ત્રીઓની એક અલગ લશ્કરી ટુકડી ઊભી કરી હતી, જેનું નામ તેમણે 'ઝાંસીની રાણી' આપ્યું હતું. તેનું નેતૃત્વ કોણે કર્યું હતું
*કેપ્ટન લક્ષ્મી સેહગલ*

ભારતમાં સર્વોચ્ચ અદાલતનો આરંભ ક્યારે થયો
*28 જાન્યુઆરી,1950*

સર્વોચ્ચ અદાલતે 'જાહેર હિતની અરજી'ની વ્યવસ્થાનો સ્વીકાર કયા દશકમાં કર્યો
*1980ના દશકમાં*

ભારતમાં ક્રાંતિકારી પ્રવૃત્તિઓના પ્રણેતા અને ક્રાંતિકારી પ્રવૃત્તિઓના પ્રથમ શહિદ કોણ હતા
*વાસુદેવ બળવંત ફડકે*

વિનાયક દામોદર સાવરકરનો જન્મ
*28 મે,1883*
*મહારાષ્ટ્રના નાસિક જિલ્લાના ભગૂર ગામમાં*

સાવરકરે 'મિત્રમેલા' નામની સંસ્થા સ્થાપી હતી.જે પાછળથી કયા નામથી જાણીતી બની
*અભિનવ ભારત*

https://t.me/jnrlgk

💥💥
*International Cricket Council(ICC)*

◆આંતરરાષ્ટ્રીય સ્તરે ક્રિકેટનું સંચાલન કરતી સંસ્થા

◆સ્થાપના:-15 જૂન,1909

◆મુખ્યાલય:-દુબઈ

◆સ્થાપના સમયે ઇન્ટરનેશનલ ક્રિકેટ કોન્ફરન્સ નામ રાખવામાં આવ્યું હતું.1989માં નામ બદલીને ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ કર્યું.

*Board Of Control For Cricket in India(BCCI)*

◆સ્થાપના:-ડિસેમ્બર,1928

◆મુખ્યાલય:-વાનખેડે સ્ટેડિયમ, મુંબઈ

◆પ્રથમ અધ્યક્ષ:-આર.ગ્રાન્ટ ગોવન

https://t.me/jnrlgk

💥💥
*🔆CURRENT🔆*

*🛑Date:-17/05/2019👇🏻🛑*

કેરેબિયન પ્રીમિયર લીગ (CPL-ક્રિકેટ)ના ડ્રાફ્ટમાં સ્થાન મેળવનાર પ્રથમ ભારતીય ખેલાડી કોણ બન્યો
*ઇરફાન પઠાણ*
*વિદેશી T20 લીગમાં રમનારો પ્રથમ ભારતીય ખેલાડી બનશે*

અમેરિકામાં હરાજીમાં 91.1 મિલિયનમાં(લગભગ 640 કરોડ રૂપિયા) સસલાની સ્ટીલની કલાકૃતિ વેચાઈ વિશ્વવિક્રમ સર્જાયો.આ કલાકૃતિના કોણે બનાવી હતી
*અમેરિકી કલાકાર જૈફ કુન્સ*

*ઈસરો 13 ઉપકરણો સાથે ચંદ્રયાન-2 રવાના કરશે👇🏻*
ચંદ્રયાન-2 ત્રણ ભાગમાં વહેચાયેલું છે:-1.ઓર્બીટરકક્ષામાં ભ્રમણ કરનારું.
2.લેન્ડરચંદ્રની સપાટી પર ઉતરણ કરનારું
3.રોવરચંદ્રની સપાટી પર પ્રવાસ કરનારું
લેન્ડરને 'વિક્રમ' નામ અપાયું
જ્યારે રોવરને 'પ્રજ્ઞાન' નામ અપાયું
લોન્ચિંગ માટે શક્તિશાળી રોકેટ GSLV-MK-3 વપરાશે
ચંદ્રયાન-2નું વજન 3.8 ટન છે

*યુનેસ્કો દ્વારા કૈલાશ માનસરોવરને સાંસ્કૃતિક ધરોહર જાહેર કરશે👇🏻*
કૈલાશ પર્વત ભારત,ચીન અને નેપાળ ત્રણ દેશોમાં ફેલાયેલો છે.
ભારતમાં તેનો વિસ્તાર 7120 વર્ગ કિમી.છે.
ચીનમાં 10,843 વર્ગ કિમી. વિસ્તાર
નેપાળમાં 13,829 વર્ગ કિમી. વિસ્તાર

ગુજરાતી ભાષામાં સૌપ્રથમ ગઝલ લખનાર બાલાશંકર કંથારિયાની કેટલામી જન્મજયંતી
*162મી*

*🛑Date:-18/05/2019👇🏻🛑*

ક્રિકેટ વર્લ્ડકપ-2019માં વિજેતા ટીમને કેટલા રૂપિયા મળશે
*28 કરોડ*
*ઉપવિજેતા ટીમને 14 કરોડ*

ફુટબોલ વર્લ્ડકપ 2022માં ક્યાં રમાશે
*કતાર*

કેટોલોનિયાનું બીજું સૌથી મોટું નાગરિક સન્માન 'ક્રુ ડી સેન્ટ જોર્દી' કોણે આપવામાં આવ્યું
*લિયોનેલ મેસ્સી*

7 ફુટબોલ વર્લ્ડકપ રમાનારી વિશ્વની પ્રથમ મહિલા ખેલાડી કોણ બનશે
*બ્રાઝિલની જુસિયર ફોરમિગા*

સજાતીય લગ્નને માન્યતા આપનારો એશિયાનો પ્રથમ દેશ કયો બન્યો
*તાઈવાન*
*સૌપ્રથમ નેધરલેન્ડે આવા લગ્નને મંજૂરી આપી હતી*
*અત્યાર સુધીમાં 28 દેશમાં કાયદો અમલી બન્યો*

17 મેહાઈપર ટેન્શન ડે

ઓસ્ટ્રેલિયાના 'ક્રિકેટ ફેન' અને ભૂતપૂર્વ વડાપ્રધાન જેમનું હાલમાં નિધન થયું
*બૉબ હોક*

મિન્ટ ગ્લોબટ્રોટર ઇન્ડેક્સમાં વિશ્વનું સૌથી મોંઘુ કયું શહેર જાહેર કરવામાં આવ્યું
*વિક્ટોરિયા*

NMCG (નેશનલ મિશન ફોર ક્લીન ગંગા)એ ગંગા બેસિનમાં કયા વૃક્ષો વાવવા માટે HCL (હિન્દુસ્તાન કમ્પ્યુટર્સ લિમિટેડ) સાથે ભાગીદારી કરી
*રુદ્રાક્ષ*

ભારતીય નૌસેનાએ પ્રથમ વખત પૂર્ણસ્તરીય સશસ્ત્ર સીમા દળનું ઉદ્દઘાટન ક્યાં કર્યું
*કોલકાતા*

લાન્સેટ ગ્લોબલ હેલ્થ જર્નલમાં પ્રકાશિત થયેલા અભ્યાસ પ્રમાણે વિશ્વમાં સૌથી ઊંચો બાળ મૃત્યુદર ભારતમાં છે.ભારતમાં દર 1000 બાળકે કેટલા બાળકો 5 વર્ષના થાય ત્યાં સુધીમાં મૃત્યુ પામે છે
*47.8*

આંતરરાષ્ટ્રીય સૈન્ય રમતો ક્યાં યોજાશે
*જેસલમેર*

પેટીએમે તેનું પ્રથમ ક્રેડિટ કાર્ડ લોન્ચ કરવા કઈ બેંક સાથે ભાગીદારી કરી
*સિટી બેંક*

ભારત પે એ કોણે બ્રાન્ડ એમ્બેસેડર બનાવ્યો
*સલમાન ખાન*

નાબાર્ડે ગામડાને કેન્દ્રમાં રાખનારા સ્ટાર્ટઅપ માટે કેટલા કરોડની જાહેરાત કરી છે
*700 કરોડ*

ભારતીય ફુટબોલ ટીમના કોચ કોણ બન્યા
*ઈગોર સ્ટિમેક*

યુવિકા-2019 નું ઉદ્દઘાટન ક્યાં કરવામાં આવ્યું
*બેંગ્લોર*
*આ યુવા વૈજ્ઞાનિકો તૈયાર કરવાનો પ્રોગ્રામ છે*
*દરેક રાજ્યના 110 બાળકો તેમાં ભાગ લઈ રહ્યા છે*

ભારતનું સૌપ્રથમ માનવરહિત સબસ્ટેશન ક્યાં શરૂ થયું
*ચેન્નઇ*
*તમિલનાડુ જનરેશન એન્ડ ડિસ્ટ્રીબ્યુશન કોર્પોરેશન દ્વારા પહેલ કરવામાં આવી છે*
*સબસ્ટેશન 33 વોલ્ટ/11 કેવીનું છે*

ઓડિશાના ચાંદીપુર ખાતે DRDO દ્વારા હાઈસ્પીડ એકસ્પેન્ડબલ એરિયલ ટાર્ગેટ અભ્યાસનું સફળતાપૂર્વક પરીક્ષણ કરવામાં આવ્યું. એ શું છે
*ડ્રોન*

https://t.me/jnrlgk


💥રણધીર ખાંટ💥
*🔆CURRENT🔆*

*🛑Date:-19/05/2019👇🏻*

દેશનું સૌથી ઊંચું મતદાન કેન્દ્ર ક્યાં આવેલું છે
*હિમાચલ પ્રદેશના લાહોલ સ્પીતિ જિલ્લાના ટશીગંગ*
*15256 ફૂટની ઊંચાઇએ*

લોકસભાની ચૂંટણીમાં 543 બેઠકોમાંથી 542 બેઠકો પર મતદાન પૂરું થશે.કઈ લોકસભા બેઠક પર રોકડ વહેંચણીને કારણે ચૂંટણી યોજાઈ નથી
*તમિલનાડુની વેલ્લોર લોકસભા બેઠક પર*

ભગવાન બુદ્ધની કેટલામી જન્મજયંતી ઉજવાઈ
*2563*

વિમેન્સ ફુટબોલ વર્લ્ડકપ-2019 ક્યાં યોજાશે
*ફ્રાન્સ*

સુદીરમાન (બેડમિન્ટન)કપ ક્યાં રમાશે
*ચીનના નાનીંગ ખાતે*

કયા દેશમાં નવો શસ્ત્ર ધારો અમલી બન્યો જેથી શીખ સમુદાય મોટો કિરપાણ રાખવાની છૂટ આપવામાં આવી
*બ્રિટન*

પર્શિયન ગણિતજ્ઞ ઉમર ખય્યામની કેટલામી જન્મજયંતી ઉજવાઈ
*971મી*
*ક્યુબીક સમીકરણોના વર્ગીકરણ તથા ઉકેલ માટે પ્રખ્યાત હતા*
*ખય્યામની ચાર લીટીની કવિતાઓ 'રુબાઈ' તરીકે પ્રખ્યાત થઈ*

https://t.me/jnrlgk


💥રણધીર ખાંટ💥
*🖥કમ્પ્યુટર🖥*

*કિ બોર્ડ:-* ચાર ભાગ પાડવામાં આવ્યા છે.

*૧)ફંક્સનલ કી:-* F1 થી F12
*૨)આલ્ફાબેટ કી:-* A થી Z
*૩)ન્યુમેરીકલ કી:-* 0 થી 9, +, -, * વગેરે
*૪)સ્પેશિયલ કી:-* Tab, Shift, Ctrl, Alt, Enter વગેરે

*બાર:-*
*૧)ટાઈટલ બાર:-* સૌથી ઉપરની લાઈનમાં
*૨)મેનુ બાર:-* સબ મેનુ
*૩)સ્ટેટસ બાર:-* પેજ અને પ્રોસેસ
*૪)ટાસ્ક બાર:-* છેલ્લી લાઈનમાં

કમ્પ્યુટરના પિતા:- ચાર્લ્સ બેબેજ

પ્રથમ પેઢીવેક્યુમ ટ્યુબ (1942 થી 55)
બીજી પેઢીટ્રાન્ઝિસ્ટર (1956 થી 65)
ત્રીજી પેઢીIC (1965 થી 75)
ચોથી પેઢીમાઈક્રો પ્રોસેસર (1975 થી હાલ સુધી)
પાંચમી પેઢીકૃત્રિમ બુદ્ધિનો ઉપયોગ કરી શકાય એવા

*નેટવર્કના ત્રણ પ્રકાર:-*
LAN- 10 મીટર
MAN-
WAN- 1000 કિમી વધુમાં વધુ

*ફાઈલમાં તૈયાર થતા એક્ષટેન્શન👇🏻*

Ms word .doc
Notepad .Txt
Paint .Bjp
એક્સેલ .xls
પાવર પોઇન્ટ .ppt
પ્રોજેક્ટ .mpp
સાઉન્ડમાં .wav
મુવી .avi
ફોટો .jpg

*ફંકશન કી*

*F1*હેલ્પ અને સપોર્ટ
*F4*રિપીટ ફંકશન
*F5*વર્ડમાં ફાઇન્ડ અને રિપ્લેસ કરવા/ નોટપેડમાં ડેટ અને ટાઈમ ઉમેરવા / રિફ્રેશ કરવા
*F7*સ્પેલિંગ અને ગ્રામર ચેક કરવા
*F10*ફાઇલ મેનુ પર જવા
*F12*સેવ અથવા સેવ એઝ
*Alt + F4*વિન્ડોને બંધ કરી બહાર નીકળવા
*Alt + F8*મેક્રો (નાના પ્રોગ્રામ માટે ઉપયોગી)
*Alt + Shift*ભાષા બદલવા માટે
*Ctrl + <*ફ્રોન્ટની સાઈઝ 1 પોઇન્ટ વધારવા
*Ctrl + >*ફ્રોન્ટની સાઈઝ 1 પોઇન્ટ ઓછી કરવા
*Ctrl + =*સબસ્ક્રિપ્ટ H_2O
*Ctrl + Shift + +*સુપર સ્ક્રીપ્ટ a^2 b^3
*Ctrl + Shift + A* બધા કેપિટલ કરવા માટે
*Ctrl + Shift + K*બધા સ્મોલ કરવા માટે

👉🏻to join Telegram👇🏻
https://t.me/jnrlgk


💥રણધીર ખાંટ💥
▪️દાહોદ જિલ્લામાં ભરાતાં મેળાઓ▪️

▪️ગાય ગૌહરીનો મેળોગરબાડા ખાતે
▪️ગોળ ગધેડાનો મેળોજેસાવાડા ખાતે
▪️આમલી અગિયારસનો મેળોલીમખેડા ખાતે
*⭕️વૈજ્ઞાનિક સિદ્ધાંતો અને તેના સ્થાપક⭕️*

▪️ઉત્ક્રાંતિવાદચાર્લ્સ ડાર્વિન
▪️ગુરુત્વાકર્ષણસર આઇઝેક ન્યુટન
▪️વસ્તીમાલ્થસ
▪️સાપેક્ષવાદસર આલ્બર્ટ આઈન્સ્ટાઈન
▪️વિદ્યુત અવરોધકઓહમ
▪️ઘનતાઆર્કિમીડિઝ
▪️ગતિના નિયમોન્યુટન
▪️વિદ્યુતનું પૃથક્કરણમાઈકલ ફેરાડે
▪️આલ્ફા-બિટા-ગામાઅર્નેસ્ટ રૂધરફોર્ડ
▪️પાણીનું પૃથક્કરણકેવેન્ડીસ
▪️ગ્રહોની ગતિકેપ્લર
▪️વિદ્યુત ચુંબકીય પ્રેરણમાઈકલ ફેરાડે
▪️પ્રકાશનું વિદ્યુત ચુંબકીય ક્ષેત્રમેક્સવેલ
▪️તાપની અણુગતિકેલ્વિન
▪️પરમાણુવાદડાલ્ટન
▪️ઉચ્ચાલન ગરગડીઆર્કિમીડિઝ
▪️જીનેટિક્સ (હેરેડિટી)સિદ્ધાંતગ્રેગર મેંકલ
▪️લોહી પરિભ્રમણ સિદ્ધાંતવિલિયમ હાર્વે
▪️અણુનું વિભાજનઓટોહાન અને સ્ટેટ્સમેન

https://t.me/jnrlgk

💥💥
*🛑ભારતીય કળા અને સંસ્કૃતિ🛑*

કયા વિદેશી યાત્રીએ હીરા અને હીરાની ખાણની વિસ્તૃત ચર્ચા કરી છે
*જીન-બેપટિસ્ટ તાવેર્નીયર*

ભારતના સાંસ્કૃતિક ઇતિહાસના સંદર્ભમાં પંચાયતન શબ્દ કોની સાથે સંબંધિત છે
*મંદિર નિર્માણ માટેની એક કળા*

પર્વતોને કાપીને બનાવવામાં આવેલી કેટલીક બૌદ્ધ ગુફાઓનો ચૌત્ય કહેવાય છે. જો કે બીજાને વિહાર કહેવામાં આવે છે. બંને વચ્ચે શું તફાવત છે
*ચૌત્ય એક ઉપાસના સ્થળ, વિહાર ભિક્ષુઓનું નિવાસસ્થાન*

નાગર,દ્રવિડ અને બેસર શું છે
*ભારતીય મંદિર વાસ્તુકલાના ત્રણ મુખ્ય પ્રકાર*

પ્રાચીન ભારતમાં ગુપ્તકાળની ગુફા ચિત્રકારીના બે જાણીતા ઉદાહરણ છે. બંનેમાંથી એક અજંતાની ગુફા છે અને હાલ ઉપસ્થિત બીજી ગુફા કઈ છે
*વાઘ ગુફા*

જાણીતું વિરૂપાક્ષ મંદિર ક્યાં આવેલું છે
*હમ્પી*

સંગીતના સુરનું પ્રદાન કરવાવાળા પ્રસિદ્ધ 56 નક્કાસીકાર સ્તંભોવાળુ વિજય વિઠ્ઠલ મંદિર ક્યાં આવેલુ છે
*હમ્પી*

અલ્હાબાદ સ્તંભ શિલાલેખ કોની સાથે સંબંધિત છે
*સમુદ્રગુપ્ત*

કયા વિશાળ મંદિરની શરૂઆતની અભિકલ્પના અને નિર્માણ સૂર્યવર્મન બીજાના શાસનકાળમાં થઈ
*અંગકોરવાટ*

હોયસલ સ્મારક ક્યાં ઉપસ્થિત છે
*હેલેબિડ અને બેલુરમાં*

લિંગરાજ મંદિર કયા શહેરમાં આવેલ છે
*ભુવનેશ્વર*

પ્રખ્યાત ચિત્રકળા 'બની-ઠની'નો સમાવેશ શેમાં થાય છે
*કિશનગઢ સ્કૂલ*

ભારતના સાંસ્કૃતિક ઇતિહાસના સંદર્ભમાં ઇતિવૃત્ત, રાજવંશીય ઇતિહાસો તથા વિરગાથાઓને કંઠસ્થ કરવાનો કોનો વ્યવસાય હતો
*માગધ*

મંગની યાર્સ તરીકે જાણીતા લોકોનું સમુદાય શેનાં માટે પ્રસિદ્ધ છે
*મધ્ય ભારતમાં પોતાની પિત્રા ડરદુરા પરંપરા માટે*

ભારતીય ધર્મો અનુસાર, 'સ્થાનકવાસી' કયા ધર્મ સાથે જોડાયેલ છે
*જૈન ધર્મ*

અનેકાન્તવાદ કયા ધર્મનું મૂળ સિદ્ધાંત અને દર્શન છે
*જૈન ધર્મ*

પ્રાચીન ભારતના કયા પુસ્તકમાં શુંગ રાજવંશના સ્થાપકના પુત્રની પ્રેમકથા છે
*માલવિકાગ્નિમિત્ર*

કયા વેદમાં જાદુ અને સંમોહનની વિદ્યાનો ઉલ્લેખ કરવામાં આવેલ છે
*અથર્વ વેદ*

શૂદ્રક દ્વારા લખેલ પ્રાચીન ભારતીય પુસ્તક 'મૃચ્છકટિકમ'માં શેનો ઉલ્લેખ છે
*વેશ્યાની છોકરી સાથે ધનિક વેપારીના પ્રેમ પ્રસંગનું વર્ણન*

પોતાના સંદેશનો પ્રચાર પ્રસાર માટે હિંદીનો ઉપયોગ કરનાર પ્રથમ ભક્તિમાર્ગી સંત કોણ હતા
*રામાનંદ*

https://t.me/jnrlgk


💥રણધીર ખાંટ💥
*ગિરનાર પર શિલાલેખ કોતરાવનાર રાજા*

સમ્રાટ અશોક
લિપિ:-બ્રાહ્મી
ભાષા:-પાલી

મહાક્ષત્રપ રુદ્રદામા
લિપિ:-બ્રાહ્મી
ભાષા:-સંસ્કૃત

સ્કંદગુપ્ત
લિપિ:-બ્રાહ્મી
ભાષા:-સંસ્કૃત

https://t.me/jnrlgk

💥💥
ભારતમાં વિદેશી કાપડની સૌપ્રથમ હોળી કોણે કરી હતી
*વીર સાવરકર*

કયું પુસ્તક પ્રકાશન પહેલા જ પ્રતિબંધિત થયેલું વિશ્વનું પ્રથમ પુસ્તક હતું
*વીર સાવરકરે લખેલું 1857:ભારતનો પ્રથમ સ્વાતંત્ર્યસંગ્રામ*

ખુદીરામ બોઝનો જન્મ
*બંગાળાના મેદિનીપુર જિલ્લાના મોહબની ગામમાં 3/12/1889ના રોજ*

ગંગાના પાણીમાં ડૂબકી મારતા મીઠું લઈને પસાર થતી હોડીઓને કોણ ઉથલાવી દેતું હતું
*ખુદીરામ બોઝ*

30 એપ્રિલ,1908ના દિવસે ન્યાયાધીશ કિંગ્સફોર્ડને ખતમ કરવા ન્યાયાધીશની ઘોડાગાડી પર કોણે બૉમ્બ ફેંક્યો હતો
*ખુદીરામ બોઝ અને પ્રફુલ્લ ચાકીએ*

રામપ્રસાદ બિસ્મિલનો જન્મ
*ઇ.સ.1897માં ઉત્તરપ્રદેશ રાજ્યના શાહજહાંપુરમાં*

શાહજહાંપુરમાં આર્યસમાજના મંદિર પર થયેલ હુમલો કોણે રોક્યો હતો
*અશફાક ઉલ્લાખાં*

ચંદ્રશેખર આઝાદનું મૂળ નામ શું હતું
*ચંદ્રશેખર સીતારામ તિવારી*

ચંદ્રશેખર આઝાદનો જન્મ
*23 જુલાઈ, 1906ના રોજ મધ્યપ્રદેશના ઝાબુઆ જિલ્લાના ભાવરા ગામમાં*

ભગતસિંહનો જન્મ
*પંજાબના લાયલપુર જિલ્લાના બંગા ગામમાં 28 સપ્ટેમ્બર,1907ના રોજ*

શ્યામજી કૃષ્ણ વર્માનો જન્મ
*4 ઓક્ટોબર,1857માં કચ્છના માંડવી ગામે*

શ્યામજી કૃષ્ણ વર્માએ 'ઇન્ડિયન હોમરૂલ સોસાયટી'ની સ્થાપના ક્યારે કરી હતી
*18 ફેબ્રુઆરી,1905*

ઇ.સ.1909માં મદનલાલ ઢીંગરાયએ કઈ જગ્યાએ વિલિયમ વાયલીને ગોળીથી વીંધીને હત્યા કરી હતી
*લંડનમાં ટ્રાફાલ્ગર સ્ક્વેર ખાતે*

મહાન દેશભક્ત શ્યામજી કૃષ્ણ વર્મા અને તેમના પત્ની ભાનુમતીનાં અસ્થિ ક્યારે ભારતમાં લાવી તેમના વતન માંડવી (કચ્છ)માં ભારે સન્માનપૂર્વક સ્થાપિત કરાયાં
*4 સપ્ટેમ્બર,2003*

મૅડમ કામાનો જન્મ
*24 સપ્ટેમ્બર,1861ના રોજ મુંબઈમાં*

મૅડમ કામાએ ફરકાવેલ ધ્વજમાં કેટલા કમળ હતા
*આઠ*

ચંપારણના કયા ગામમાં રહીને ગાંધીજીએ સત્યાગ્રહ ચલાવ્યો હતો
*મોતીહારી*

જલિયાંવાલા બાગમાં સભાનું આયોજન શા માટે કરવામાં આવ્યું હતું
*ડૉ.સત્યપાલ અને ડૉ.કિચલુની ધરપકડનો વિરોધ કરવા*

જલિયાંવાલા બાગના હત્યાકાંડના વિરોધમાં કવિવર રવીન્દ્રનાથ ટાગોરે કયો ખિતાબ પરત કર્યો
*નાઈટહૂડ*

ખિલાફત આંદોલનના મુખ્ય નેતાઓ કોણ હતા
*અલીભાઈઓ શૌકતઅલી અને મૌલાના મોહમ્મદઅલી*

અંગ્રેજ સરકારે બારડોલીના ખેડૂતો પર કરવેરામાં કેટલા ટકા વધારો કરી દીધો હતો
*22%*

મહાત્મા ગાંધીજી કયા વર્ષે બેલગાંવ અધિવેશનમાં એક વખત પ્રમુખ બન્યા હતા
*1924*

*ભારતના છેલ્લા પાંચ દાયકાઓની સાક્ષરતા👇🏻*
197136.95
198144.92
199161.29
200169.14
201179.13

ભ્રષ્ટાચારના દૂષણને દૂર કરવા ભારત સરકારે કયા વર્ષથી કાયદાની જોગવાઈ કરેલી છે
*1988થી*

'લાંચરુશવત વિરોધી બ્યુરો'ની રચના ક્યારે કરવામાં આવી
*1964માં*

ગાંધીજી અને અબ્બાસ તૈયબજીની ધરપકડ થવાથી ધરાસણા સત્યાગ્રહની આગેવાની કોણે લીધી હતી
*સરોજિની નાયડુ*

મુસ્લિમ લીગે 'સીધાં પગલાં દિન' ક્યારે ઉજવ્યો
*16 ઓગસ્ટ,1946*

https://t.me/jnrlgk


💥રણધીર ખાંટ💥
*ગાંધીજીના જીવન પર લખાયેલાં પુસ્તકો*

*કૃતિ અને લેખક*

મહાત્માડો.તેંડુલકર

ગાંધી એન્ડ ધી વર્લ્ડશ્રી ધરાણી

ગાંધી એન્ડ ગાંધીઝમપટ્ટાભી સિતારામૈયા

ગાંધીપથિક લોરેન્સ

ગાંધી ઇન ચંપારણડૉ.રાજેન્દ્ર પ્રસાદ

ગાંધીજી ચેલેન્જ ટુ ક્રિશ્ચિયાનિટીએસ.કે.જ્યોર્જ

ગાંધીજીઝ લીડરશીપ એન્ડ ધ કોંગ્રેસ સોશિયાલિસ્ટ પાર્ટીજયપ્રકાશ નારાયણ

પ્રેક્ટિલ નોન વાયોલન્સકિશોરલાલ મશરૂવાળા

ગાંધીજી ઇન ઇન્ડિયન વિલેજીસ, સ્ટોરી ઓફ - બારડોલીમહાદેવ દેસાઈ

મહાત્મા ગાંધીરોમા રોલા

https://t.me/jnrlgk


💥રણધીર ખાંટ💥
😱 confusion point 😱

go into-માં જવું

go byપસાર થવું

go forપસંદ કરવું

run intoઆકસ્મિક ભટકાઈ જવું

run forદોડવું

run offનાસી જવું

take forસમજવું

take outબહાર લઈ જવું

take offઉતારવું

put inસમય આપવો/મહેનત કરવી

put intoમાટે ખૂબ પ્રયત્ન કરવો/પરિશ્રમ કરવો

put outઓલવવું

put offમુલતવી રાખવું


● રણધીર ભાઈ
પંડિત વિષ્ણુ નારાયણ ભાતખંડેનો જન્મ મહારાષ્ટ્રના કયા ગામમાં થયો હતો
*બાલકેશ્વર*

ખડિયા માટે ફારસી ભાષામાં કયો શબ્દ છે
*દવાત*

મીનાબક્કમ આંતરરાષ્ટ્રીય હવાઈ મથક ક્યાં આવેલું છે
*ચેન્નઈ*

એસ્કિમોની કામધેનુ કોણ છે
*રેન્ડિયર*

ભારતના રાષ્ટ્રચિહ્નમાં સિંહની નીચે કયા બે પ્રાણી જોવા મળે છે
*બળદ અને ઘોડો*

મૌરી જનજાતિ કયા દેશની છે
*મલેશિયા*

રેગ્મા લોકનૃત્ય કયા પ્રદેશનું છે
*નાગાલેન્ડ*

ભારતનો સૌથી નાનો કેન્દ્રશાસિત પ્રદેશ કયો
*લક્ષદ્વીપ*

યુરોપથી હિંદના જળમાર્ગની શોધ કોણે કરી હતી
*વાસ્કો-ડી-ગામા*

બનારસ હિંદુ યુનિવર્સિટીના સ્થાપક કોણ છે
*મદનમોહન માલવિયા*

આપણા રાષ્ટ્રીય ગીત 'જન ગણ મન અધિનાયક.....'ના રચયિતા કોણ હતા
*કવિવર રવીન્દ્રનાથ ટાગોર*

ભારત અને પાકિસ્તાનને છૂટી પાડતી રેખાનું નામ શું છે
*લાઈન ઓફ કંટ્રોલ*

હરિપ્રસાદ ચૌરસિયા શું વગાડે છે
*વાંસળી*

'ત્રિન્કોમાલી' બંદર ભારતના કયા પાડોશી દેશમાં છે
*શ્રીલંકા*

કયા રાજાના જાણીતા ઘોડાનું નામ 'ચેતક' હતું
*મહારાણા પ્રતાપ*

'આનંદ' , 'ગુડ્ડી' , 'અભિમાન' જેવી ક્લાસિક ફિલ્મોના સર્જક કોણ હતા
*ૠષિકેશ મુખર્જી*

'ઓલવી નાખવું' અથવા 'બુઝાવી નાખવું' એ અંગ્રેજીમાં શું કહેવાય
*Put out*

સૌરાષ્ટ્રમાં આવેલા અમરેલીનો સમાવેશ કયા ક્રિકેટ એસોસિએશનમાં થાય છે
*બરોડા*

ભારતમાં એક રથયાત્રા અમદાવાદથી નીકળે છે અને બીજી રથયાત્રા ક્યાંથી નીકળે છે
*જગન્નાથપુરી*

આંતરરાષ્ટ્રીય સંસ્થા ઇન્ટરપોલ શું છે
*પોલીસ સંસ્થા*

સૂર્યના કિરણોમાંથી કયું વિટામિન મળે જે હાડકાંને મજબૂત બનાવે
*વિટામિન ડી*

ભારતના રાષ્ટ્રીય શાયરનું બિરુદ કોને મળેલ છે
*ઝવેરચંદ મેઘાણી*

1969માં 'ભુવન સોમ' નામના પિક્ચરમાં પોતાનો અવાજ આપી કયા અભિનેતાએ પોતાની કારકિર્દી શરૂ કરી
*અમિતાભ બચ્ચન*

બ્રિટનની 'રોયલ સોસાયટી'માં કઈ ભારતીય સાયન્ટિસ્ટ મહિલાને હમણાં પ્રથમ વખત સ્થાન મળ્યું
*ગગનદીપ કાંગ*

જીવરામ જોશીની એક પ્રખ્યાત બાળવાર્તાનું નામ પૂરું કરો. 'મિયાં ફુસકી......'
*007*

*Find right word*

The bus............from here is Rs.50.
*Fare*
Fair

He played the.............. Of Santa Claus in the play.
Roll
*Role*

I read a wonderful...........Of a city mouse and a country mouse.
*Tale*
Tail

Jack and Jill went to fetch a.............. Of water.
pale
*Pail*

The man was released on...............
*Bail*
bale

Our team.............the other team by 8 points.
Beet
*Beat*

Did you.............the dough well ?
*Knead*
need

The guard ............the whistle.
Blue
*Blew*

Can I come along............,please??
*Too*
Two

...........is a fruit.
Pair
*Pear*

https://t.me/jnrlgk


💥રણધીર ખાંટ💥
*CURRENT*

*Date:-20-21-22/05/2019👇🏻*

દેશનું પ્રથમ બ્લડબેન્ક વોલેટ ક્યાં લોન્ચ કરાયું
*જયપુર(રાજસ્થાન)*

ઇટાલિયન ઓપન(ટેનિસ)માં કોણ ચેમ્પિયન બન્યું
*નડાલ*
*જોકોવિચને હરાવીને નવમી વખત ટાઈટલ જીત્યું*

કયા ક્રિકેટ વર્લ્ડકપથી પ્રથમવાર રંગીન કપડાં અને સફેદ બોલથી રમાવાની શરૂઆત થઈ
*1992થી*

સંયુક્ત રાષ્ટ્રના મત મુજબ ભારતનું કયા રેલવે સ્ટેશનને મહિલાઓને સશક્ત બનાવતું પગલું ગણ્યું છે
*રાજસ્થાનનું ગાંધીનગર*

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કેદારનાથની પવિત્ર ગુફામાં સાધના કરી તે ગુફાનું નામ શું છે
*રૂદ્ર ગુફા*

સજાતીય સંબંધોનો સ્વીકાર કરનારી પહેલી ભારતીય એથ્લિટ
*દોડવીર દુતી ચંદ*

ચીને કઈ નદીના જળ-પ્રવાહ અંગેની માહિતી ભારતને આપવાની શરૂઆત કરી
*બ્રહ્મપુત્ર*
*2017માં દોકલામ વિવાદ વખતે ચીને માહિતી આપવાનું બંધ કર્યું હતું*

2019ની લોકસભા ચૂંટણીના સાત તબક્કામાં સરેરાશ કેટલા ટકા મતદાન થયું
*67.11%*

ક્વિક હિલના રિપોર્ટ અનુસાર 2018માં સાયબર એટેકના હિટલીસ્ટમાં કયું શહેર મોખરે છે
*બેંગલુરુ*

દુનિયાના કયા દેશમાં પ્રતિ વ્યક્તિ વીજ વપરાશ સૌથી વધુ છે
*કેનેડા*

હાલમાં વિજય મુલેનું નિધન થયું. તેઓ કોણ હતા
*ફિલ્મ નિર્માતા અને ઇતિહાસકાર*

પેરિસમાં ભરાયેલી વૈજ્ઞાનિકોની બેઠકમાં લેવાયેલા નિર્ણય મુજબ 20 મેથી વજન કરવા માટે કઈ પદ્ધતિ અમલી બની
*પ્લેન્ક કોન્સ્ટન્ટ પદ્ધતિ*
*વજનનું માપ કરવા માટે કીબ્બલ નામનું ત્રાજવું કામ કરશે*
*બદલાઈ ગઈ કિલોગ્રામની પરિભાષા,વજનમાં કોઈ ફેર નહીં પડે*
*કિલોગ્રામ, મોલ, એમ્પિયર અને કેલ્વિન આ ચાર માપ ફરીથી પરિભાષિત કરવામાં આવ્યા*

ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન (IOC)ને પછાડી દેશની સૌથી મોટી રિફાઇનરી કઈ બની
*રિલાયન્સ*

વર્લ્ડકપ અને વન-ડે મેચમાં હિટ વિકેટ થનાર પહેલો ખેલાડી કોણ
*વેસ્ટઇન્ડિઝના ઓપનર રોય ફ્રેડરીક્સ*

ઓસ્ટ્રેલિયામાં સાંસદ બનનારા પ્રથમ ભારતવંશી કોણ બન્યા
*દેવ શર્મા*

એવરેસ્ટના શિખર પર સૌથી વધુ વાર પહોંચનાર વ્યક્તિ કોણ બન્યા
*નેપાળના કામી રીતા*
*24 વાર ચઢાણ કર્યું*

ઇન્ડોનેશિયાના રાષ્ટ્રપ્રમુખ કોણ બન્યા
*ફરીવાર જોકો વિડોડો*

કયા દેશમાં હિન્દૂ અને શીખ હવે ક્લાઈડ નદીમાં અસ્થિ વિસર્જન કરવાની ત્યાંની સરકારે મંજૂરી આપી
*સ્કોટલેન્ડ*

પાકિસ્તાનના ભારત ખાતેના નવા રાજદૂત કોણ બન્યા
*મોઇન ઉલ હક*

વર્લ્ડ આર્કિટેક્ચર ન્યૂઝ એવોર્ડ 2019ની મિક્સડ કેટેગરીમાં ભારતના કયા સ્થળને સ્થાન મળ્યું
*સ્ટેચ્યુ ઓફ યુનિટી*

કયા દેશમાં ફેક ન્યૂઝ પ્રકાશનને અપરાધ ઘોષિત કરતો બનાવામાં આવ્યો
*સિંગાપુર*
*જે અંતર્ગત 10 વર્ષ સુધીની જેલ થઈ શકે છે*

જાપાને હાલમાં બુલેટ ટ્રેન 'આલ્ફા એક્સ'નું પરીક્ષણ કર્યું.આ ટ્રેનની પ્રતિ કલાક ઝડપ કેટલી છે
*400 કિમી/પ્રતિ કલાક*

ભારતીય ભૂમિ સેના દ્વારા વર્ષ -2019ને કયા વર્ષ તરીકે મનાવામાં આવી રહ્યું છે
*ઈયર ઓફ નેક્સ્ટ ઓફ કિન*

બાંગ્લાદેશના રાષ્ટ્રપિતા શેખ મૂજિબુર રહેમાનના જીવન પર બનનારી ફિલ્મનું નિર્દેશન કયા ભારતીય નિર્દેશક કરશે
*શ્યામ બેનેગલ*

વિકાસ માટે રાજનીતિક ઇચ્છાશક્તિને મજબૂત બનાવવાની સંયુક્ત રાષ્ટ્રની ઝુંબેશના એડવોકેટ તરીકે કોની પસંદગી થઈ
*અભિનેત્રી દિયા મિર્ઝા*

કર્ણાટક ઉચ્ચ ન્યાયલયના મુખ્ય ન્યાયાધીશ તરીકે કોણે શપથ લીધા
*જસ્ટિસ અભય શ્રી નિવાસ ઓકા*

મેરીલિબોન ક્રિકેટ ક્લબના પ્રથમ નોન બ્રિટિશ અધ્યક્ષ બનવાનું બહુમાન કોણે મળ્યું
*કુમાર સંગાકારા*

જિનીવા સ્થિત આંતરરાષ્ટ્રીય મોટર સાયકલ નિર્માતા સંઘના ઉપાધ્યક્ષ તરીકે કોની નિયુક્તિ થઈ
*રાકેશ શર્મા*

ભોજપુરી લોકગાયક હીરાલાલ યાદવનું નિધન થયું. તેઓ કયા નામે જાણીતા હતા
*વિરહ સમ્રાટ*

હાલમાં કિરપાલસિંહનું નિધન થયું. તેઓ કોણ હતા
* ઇતિહાસકાર*

'સાઈવુ નારકકાલી' ઉપન્યાસ માટે સાહિત્ય અકાદમી પુરસ્કારથી સન્માનિત તમિલ લેખક જેમનું હાલમાં નિધન થયું
*થોપિલ મીરન*

વિશ્વ વ્યાપાર સંગઠનની વિકાસશીલ દેશોની મંત્રીસ્તરની બેઠક કયા દેશમાં યોજાઈ
*ભારત*

મેડ્રિડ ઓપન ટેનિસ ટુર્નામેન્ટમાં વિજેતા
*વિમેન્સ સિંગલ્સ-નેધરલેન્ડની કિકી બર્તે*
*મેન્સ સિંગલ્સ-સર્બીયાનો નોવાક જોકોવિચ*

કિસાનો અને ગ્રામીણ યુવકોને વધારાની રોજગારી માટે કયા મિશન અંતર્ગત મધ ઉછેર પ્રવૃત્તિ માટે મધમાખીના 1 લાખ બોક્સનું વિતરણ કરવામાં આવ્યું
*હની મિશન*

https://t.me/jnrlgk


💥રણધીર ખાંટ💥
*CURRENT*

* Date:-23-24-25/05/2019👇🏻*

ઇસરોએ આંધ્રપ્રદેશના હરિકોટાથી PSLV-C-46 રોકેટ દ્વારા કયો સેટેલાઈટ લોન્ચ કર્યો
*રિસેટ-2 B*
*વજન-615 કિલોગ્રામ*

હાલમાં શાંઘાઈ કો-ઓપરેશન ઓર્ગેનાઇઝેશનની બેઠક ક્યાં યોજાઈ
*કિર્ગીસ્તાનની રાજધાની બિશ્કેકમાં*

20 મેવિશ્વ મધમાખી દિવસ

રોહીંગ્યા શરણાર્થીઓને કોના દ્વારા ઓળખપત્રો (ID કાર્ડ) જારી કરવામાં આવ્યા
*યુનાઇટેડ નેશન્સ*

20 મેવિશ્વ માપ વિજ્ઞાન દિવસ (વર્લ્ડ મેટ્રોલોજી ડે)

તાજેતરમાં આઈ.એમ.પેઈનું નિધન થયું. તેઓ કોણ હતા
*આર્કિટેક્ટ*

મસાલા બોન્ડ માર્કેટમાં પ્રવેશનારું પ્રથમ ભારતીય રાજ્ય કયું બન્યું
*કેરળ*

વાઇફાઇની ફૂટપ્રિન્ટ વધારવા માટે ગૂગલ સાથે કઈ કંપનીએ ભાગીદારી કરી
*BSNL*

વર્લ્ડ ઇકોનોમિક ફોર્મના રિપોર્ટ મુજબ 2018માં સડકોની ગુણવત્તા બાબતે ભારત વિશ્વમાં કયા ક્રમે છે
*55મા*
*વિશ્વમાં સૌથી સારી સડકો સંયુક્ત આરબ અમિરાત દ્વારા બનાવામાં આવે છે*

માઉન્ટ એવરેસ્ટ સર કરનારી ગુજરાત રાજ્યની પ્રથમ મહિલાઓ કોણ બની
*સુરતની અદિતિ અને અનુજા*

જયંત પાઠક કવિતા પુરસ્કાર કોણે એનાયત થયો
*ડૉ.પ્રવીણ દરજીને*

અમેરિકાના એક ભૂતપૂર્વ જાસૂસ પર ચીનને ગોપનીય માહિતી વેચવાનો ગુનો સાબિત થયો છે. તેનું નામ શું છે
*કેવિન પી.મેલરી*

લોકસભા ચૂંટણી-2019માં કેટલા ઉમેદવારોએ નામાંકન પત્ર ભર્યા હતા
*8049*

પાકિસ્તાને કઈ પરમાણું મિસાઈલનું પરીક્ષણ કર્યું
*શાહીન-2*
*1500 કિમી. સુધી હુમલો કરવાની ક્ષમતા*

કયો દેશ ઉબર અંડરવોટર ટેક્સી શરૂ કરશે
*ઓસ્ટ્રેલિયા*

લોકસભા ચૂંટણીમાં અત્યાર સુધી સૌથી વધુ કેટલી મહિલા સાંસદ બન્યા
*78*
*716 મહિલાઓ ચૂંટણી લડી હતી*

સુપ્રીમ કોર્ટમાં હાલમાં 4 જજે શપથ લેતા કુલ કેટલા જજની બધી જ જગ્યા ભરાઈ
*31*
*સંસદે 2008માં જજની સંખ્યા વધારીને 26 થી 31ની કરી*
*4 જજ જેમને હાલમાં શપથ લીધા:-1.જસ્ટિસ બી.આર.ગવાઈ, 2.જસ્ટિસ સૂર્યકાન્ત, 3.જસ્ટિસ અનિરુદ્ધ અને 4.જસ્ટિસ બોપન્ના*
*2025માં જસ્ટિસ બી.આર. ગવાઈ સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસ બનશે*

https://t.me/jnrlgk


💥રણધીર ખાંટ💥
*💃લોક નૃત્ય💃*


રૌફજમ્મુ કાશ્મીર
ગીધા અને ભાંગડાપંજાબ
કાલમેલી અને ઘુમરરાજસ્થાન
ડાંડિયાગુજરાત અને ઉત્તર પ્રદેશ
તમસામહારાષ્ટ્ર
ઠુમરીઉત્તર પ્રદેશ
ગરબો અને ભવાઈગુજરાત
યક્ષગાનકર્ણાટક
બીહુઆસામ


*◆શાસ્ત્રીય નૃત્ય:-*

કુચીપુડીઆંધ્રપ્રદેશ
ભરતનાટ્યમતમિલનાડુ
મણિપુરીમણિપુર
કથ્થકલીકેરળ
કથ્થકઉત્તરપ્રદેશ
ઓડિસીઓરિસ્સા
મોહિનીઅટ્ટમકેરળ

*◆ખેતીમાં લેવાતા પાકનો સમયગાળો:-*

ખરીફ પાક (ચોમાસુ)
જૂનથી ઓક્ટોબર

રવી પાક (શિયાળુ)
નવેમ્બરથી માર્ચ

જાયદ પાક (ઉનાળુ)
માર્ચથી જૂન

*🐄ભારતમાં જોવા મળતી ગાયની જાતિ:-*

ગુજરાત:-
ગીર,કાંકરેજી,ડાંગી, ગુજરાતી

રાજસ્થાન:-
મેવાતી,થરપાકર



*🐃ભારતમાં જોવા મળતી ભેંસની જાતો:-*

ગુજરાત:-
બન્ની,મહેસાણી, જાફરાબાદી,સુરતી

હરિયાણા:-
નીલ,રાવી,મર્ગ

ઉત્તરપ્રદેશ અને મધ્યપ્રદેશ:-
ભદવારી

મહારાષ્ટ્ર:-
નાગપુરી

*🐐ભારતમાં જોવા મળતી બકરીની જાતો:-*

ગુજરાત:-
કચ્છ, ગોહિલવાડી , ઝાલાવાડી , મહેસાણી, સુરતી

ગંગા-યમુનાના મેદાની પ્રદેશ:-
જમુનાપુરી

રાજસ્થાન:-
મારવાડી

પંજાબ:-
બીટલ

હિમાચલ પ્રદેશ:-
અંગોરા

*●કોલસાના પ્રકારો અને તેમાં કાર્બનનું પ્રમાણ:-*

(1)એંથ્રેસાઈટ:-
90% થી પણ વધુ કાર્બન

(2)બીટુમિન્સ:-
60-90% કાર્બન

(3)લિગ્નાઈટ:-
40-60% કાર્બન

(4)પીટ:-
40%થી પણ ઓછું કાર્બન

*👆🏻SHORT TRICKએબીલીપી*

*ભારતમાં વિદ્યુતઊર્જાના ક્ષેત્રમાં ફાળો:-*

તાપ વિદ્યુત - 80%
જળવિદ્યુત ઊર્જા- 12-14 %
પરમાણુ ઊર્જા- 3%
અન્ય ઊર્જા- 3-5%

🔹પવન ઊર્જાતમિલનાડુ
🔹ભરતી ઊર્જાગુજરાત (ભાવનગર, વેરાવળ, કચ્છ)
🔹ભૂ-તાપીય ઊર્જાહિમાચલ પ્રદેશ
🔹સૌરઊર્જાગુજરાત, રાજસ્થા, મહારાષ્ટ્ર

*★ચક્રવાતના પ્રકારો:-*

🔘હેરીકેન:-
કેરેબિયન સમુદ્ર, વેસ્ટઇન્ડિઝ ટાપુ પર

🔘ટાયફૂન:-
જાપાન, ફિલિપાઈન્સ અને દક્ષિણ ચીન

🔘ટોરનેડો:-
યુ.એસ.એ.

🔘વિલીવિલી:-
ઓસ્ટ્રેલિયા

🔘ટ્વિસ્ટર:-
કેનેડા

*🌎વાતાવરણમાં અગત્યના સ્તરો નીચેથી ઉપર ચડતા ક્રમમાં:-*

(1)ક્ષોભાવરણ
16 થી 18 કિમી.

(2)સમતાપ આવરણ
18 થી 35 કિમી.

(3)મધ્ય આવરણ
80 કિમી.

(4)આયનાવરણ
200 કિમી.

(5)બાહ્યાવરણ
400 કિમી.થી 800 કિમી.

*🔹ઘસારણથી રચાયેલા મેદાનોના ઉદાહરણો:-*

(1)લોએસ:-
જમીનના ઘસારાથી રચાયેલ

(2)કાર્સ્ટ:-
ચૂનાના પથ્થરના ઘસારાથી રચાયેલ

(3)સમપ્રાય:-
સમુદ્ર કિનારાના મેદાનો

(4)ગ્લેશિયર્સ:-
હિમ નદીઓ દ્વારા રચાયેલા મેદાનો

(5)રણ પ્રદેશ:-
રેતીના કણોથી રચાયેલા મેદાનો

*🔹ભૂકંપની લહેરોના પ્રકાર:-*

(1)પ્રાથમિક લહેરો(P-Waves)

(2)સેકન્ડરી લહેરો (S-Waves)

(3)લંબગત લહેરો (L-Waves)
લંબગત લહેરોને "Love Ray" પણ કહે છે.

💥રણધીર ખાંટ💥
*CURRENT*

*Date:-26-27-28/05/2019👇🏻*

જી-20 સમિટ ક્યાં યોજાશે
*જાપાનના ઓસાકામાં*

જાપાનની કઈ નવી બુલેટ ટ્રેન ટેસ્ટ રનમાં 360 કિમી.ની ઝડપે દોડી
*સુપ્રીમ*

1 વાર મિસ્ટર ઇન્ડિયા અને 17 વાર મિસ્ટર ગુજરાત રહી ચૂકેલા રાજ્યના જાણીતા બોડી બિલ્ડર જેમનું હાલમાં નિધન થયું
*કિરણ ડાભી*

લોકસભા ચૂંટણી-2019માં સૌથી નાની વયે સાંસદ બનનાર મહિલા
*કોંગ્રેસની ઓડિશાના કીઓન્ઝારથી 25 વર્ષની ચંદ્રાની મુર્મૂ*

લોકસભા ચૂંટણી-2019માં સૌથી ઓછી સંપત્તિ ધરાવતી મહિલા સાંસદ
*આંધ્રપ્રદેશની 26 વર્ષની કોંગ્રેસની ગોદેતી માધવી*

અમદાવાદ, પશ્ચિમ રેલવેની કઈ પરિયોજના હેઠળ ટ્રેનો અપગ્રેડ કરાતા સુવિધા વધશે
*ઉત્કૃષ્ટ પરિયોજના*

'રંગલો' ઉપનામથી જાણીતા ગુજરાતી નાટ્યકાર જેમનું હાલમાં નિધન થયું
*જયંતી પટેલ*

શૂટિંગમાં કયા ભારતીય શૂટરે પોતાનો જ વર્લ્ડ રેકોર્ડ તોડી 10 મીટર એર પીસ્તલમાં વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો
*સૌરભ ચૌધરી*

એપલનું પ્રથમ કમ્પ્યૂટર જે હાલમાં હરાજીમાં 3.2 કરોડમાં વેચાયું
*Apple 1*

26 મે,2019માં કારગિલ યુદ્ધના 20 વર્ષ પુરા થયા.આ યુદ્ધમાં વાયુદળે કયું ઓપરેશન શરૂ કર્યું હતું
*ઓપરેશન સફેદ સાગર*

સિક્કિમના નવા મુખ્ય પ્રધાન કોણ બન્યું
*ગોલેયે*
*સિક્કિમમાં પવન ચામલિંગના 25 વર્ષના શાસનનો અંત*
*પવન ચામલિંગે 8932 દિવસનું શાસન કર્યું જે ભારતમાં સૌથી વધુ કોઈ રાજ્યમાં શાસન કરવાનો રેકોર્ડ ધરાવે છે*

અજય દેવગણના પિતા-એક્શન ડાયરેક્ટર જેમનું હાલમાં નિધન થયું
*વિરુ દેવગણ*

https://t.me/jnrlgk


💥રણધીર ખાંટ💥
*CURRENT*

*Date:-29/05/2019👇🏻*

લોકસભા ચૂંટણી-2019માં ગુજરાતમાં કોણે સૌથી મોટા અંતરથી જીત મેળવી
*નવસારી બેઠક પરથી ભાજપના સી.આર.પાટીલ*
*કોંગ્રેસના ઉમેદવારને 6.89 લાખ મતથી હરાવ્યા*

વિશ્વનો ત્રીજો સૌથી મોટો અને દેશનો સૌપ્રથમ ફોસીલ પાર્ક ક્યાં શરૂ કરાશે
*બાલાસિનોર*

પશ્ચિમ બંગાળની સરકારે નવા ગૃહ સચિવ તરીકે કોણે ચુંટ્યા
*અલાપન બંદોપાધ્યાય*

ભારતે જમીનથી હવામાં પ્રહાર કરી શકે તેવી કઈ મિસાઈલનું હાલમાં ઓડિશાના ચાંદીપુરથી સફળ પરીક્ષણ કર્યું
*આકાશ*
*25 કિમી. સુધીની પ્રહાર ક્ષમતા*
*60 કિલો વજન ઉપાડવાની ક્ષમતા*

2018-19ની સીઝનમાં સર્વાધિક ગોલ કરવા બદલ મેસ્સીને કયો એવોર્ડ આપવામાં આવ્યો
*યુરોપિયન ગોલ્ડન શૂઝ*

ઓસ્ટ્રેલિયાના કયા શહેરમાં નળ ચાલુ રાખવામાં આવે તેને ગુનો ગણવામાં આવશે અને રૂ.26,000 નો દંડ કરાશે
*સિડની*

ભારતમાં લોકસભા ચૂંટણીમાં ભાજપને કેટલી બેઠકો મળી
*303*

રાહુલ ગાંધી કેટલી બેઠકો પરથી ચૂંટણી લડ્યા હતા
*બે*
*અમેઠીથી ભાજપના સ્મૃતિ ઈરાની સામે હાર્યા અને વાયનાડથી જીત થઈ*

પાકિસ્તાનના આતંકી સંગઠનોના કેમ્પ ઉપર નજર રાખવા માટે ઈસરો દ્વારા કયો રડાર ઇમેજિંગ સેટેલાઈટ લોન્ચ કરવામાં આવ્યો
*RISAT-2B*

કલા વિભૂષણ પુરસ્કારથી સન્માનિત સુપ્રસિદ્ધ ચિત્રકાર જેમનું હાલમાં નિધન થયું
*સૂર્યપ્રકાશ*

કોંગ્રેસ કેરળના પૂર્વમંત્રી જેમનું હાલમાં નિધન થયું
*કંદુર સીવાદાસ*

કોંગોમાં શસ્ત્ર વિદ્રોહી સંગઠન વિરુદ્ધના ઓપરેશનમાં ભાગ લેનાર મલાવીના સૈનિક જેમને સંયુક્ત રાષ્ટ્ર દ્વારા સર્વોચ્ચ શાંતિ મિશન મરણોત્તર પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા
*ચાન્સી ચિતેતે*

અમેરિકી રાજનેતા જેમનું હાલમાં જોન એફ કેનેડી પ્રોફાઈલ કરેજ એવોર્ડ-2019 થી સન્માન કરવામાં આવ્યું
*નૈસી પેલોસી*

ભારતમાં રેલવે ટ્રેકના વિદ્યુતીકરણ માટે એશિયાઈ વિકાસ બેંકે કેટલા મિલિયન ડોલરની લોનની જાહેરાત કરી
*750 મિલિયન ડોલર*
*આ લોનથી ભારતમાં 3378 કિમી. લાંબી રેલવે લાઈનનું વિદ્યુતીકરણ કરવામાં આવશે*

માઉન્ટ એવરેસ્ટના દક્ષિણ પૂર્વમાં આવેલા વિશ્વના પાંચમા સૌથી ઊંચા પર્વત માઉન્ટ મકાલુ ઉપર આરોહણ કરનાર પ્રથમ મહિલા પર્વતારોહક કોણ બની
*26 વર્ષીય પ્રિયંકા મોહિત*
*પર્વતની ઊંચાઈ 8481 મીટર*

ભારતના પ્રતિભાશાળી ઉદ્યોગકારો અને વિવિધ ક્ષેત્રના નિષ્ણાતોને યુનાઇટેડ આરબ અમિરાત તરફ આકર્ષિત કરવા પ્રધાનમંત્રી શેખ મોહમ્મદ બિન રાશીદે કઈ યોજના લોન્ચ કરી
*ગોલ્ડન કાર્ડ*

ભારતીય નૌસેના અને મ્યાનમાર નૌસેના દ્વારા સંયુક્ત કેમ્પનું આયોજન ક્યાં કરવામાં આવ્યું
*પોર્ટબ્લેર*

ઇન્ડોનેશિયાના નવા રાષ્ટ્રપતિ તરીકે પુનઃનિયુક્તિ કોની થઇ
*જોકો વિડોડો*

ફુટબોલ લીગ બૂંડે સલીગાનો ખિતાબ કોણે જીત્યો
*બાયરન મ્યુનિકે*

કઈ યુનિવર્સિટીના સંશોધકોએ ત્વચાના કેન્સરને પારખી શકે તેવા માઈક્રોસ્કોપની શોધ કરી
*કેનેડાના બ્રિટિશ કોલંબિયા યુનિવર્સિટી*

ભારતની પ્રથમ એન્જીનલેસ ટ્રેન વંદેમાતરમ એક્સપ્રેસે કેટલા કિમી યાત્રા પૂર્ણ કરી
*1 લાખ કિમી.*

https://t.me/jnrlgk


💥રણધીર ખાંટ💥