*◆કેટલાક મહત્વપૂર્ણ હાડકાં◆*
*▪સ્થાન અને અસ્થિનું નામ▪*
*▪કાનમાં*➖મૈલિયસ (હથોડી),ઇન્કસ (એરણ),સ્ટેપ્સ (પેગડું)
*▪ઉપરી બાહુ (ખભાથી કોણી)માં*➖હ્યુમરસ
*▪અગ્રબાહુ*➖રેડિયો અલના
*▪કલાઈ*➖કાર્પલ્સ
*▪હથેળી*➖મેટા કાર્પલ્સ
*▪સાંથળ(જાંઘ)*➖ફીમર
*▪પિંડી*➖ટિબિયો-ફિબુલા
*▪ઘૂંટણ*➖પટેલા ટાર્સલ્સ
*▪તાળવું*➖મેટા ટાર્સલ્સ
https://t.me/jnrlgk
➖➖➖➖➖➖➖➖➖➖➖
💥💥

Telegram
સામાન્ય જ્ઞાન
સામાન્ય જ્ઞાન
Yuvirajsinh Jadeja:
https://telegram.me/gyansarthi
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
*સર્વે મિત્રોને મારા જય માતાજી*
*🙏મિત્રો તાજેતરમાં જે સિલેબસ પ્રકાશિત થયેલા..જી.પી.એસ.સી.વર્ગ - ૧ અને વર્ગ - ર ની પ્રાથમિક પરીક્ષા.*
*🙏મારો પ્રયાસ એ જ રહશે કે જે આપ લોકોને સામાન્ય પ્રાઇવેટ પબ્લિકેશન પુસ્તકોમાંથી પ્રાપ્ત નથી થતું તે વધારાને વધારે આપ લોકો સુધી પહોંચાડવાના પ્રયત્નો કરીશ.*
*🎯આજનો ટોપિક સમામાન્ય અભ્યાસ - ૧* *(ક) ઇતિહાસઃ*
🎯🔰2. વૈદિક સમય : જૈન ધર્મ,બૌધ્ધ ધર્મ
*✍યુવરાજસિંહ જાડેજા ગોંડલ (યુયુત્સુ) ૯૦૯૯૪૦૯૭૨૩*
https://telegram.me/gyansarthi
🕉☸☯✡🔯🕉♊️⛎🛐☯🕎
*☢☯☢☯જૈન ધર્મ☯☢☯☢*
☣☯☣☯☣☯☣☯☣☯☣
*▪જૈન ધર્મની સભાઓ▪*
*▪(1)પ્રથમ સભા*
➖સમય : ઇ.પૂ.298
➖સ્થળ : પાટલીપુત્ર
➖શાસક : ચંદ્રગુપ્ત મૌર્ય
➖અધ્યક્ષ : સ્થુલીભદ્ર
➖કાર્ય : શ્વેતાંબર-દિગંબર ફાંટા પડ્યા, જૈનધર્મ ગ્રંથોની મૌખિક રચના થઈ
*(2)બીજી સભા*
➖સમય : ઇ.સ.512
➖સ્થળ: વલ્લભી
➖શાસક : ધ્રુવસેન-1
➖અધ્યક્ષ : દેવાર્ધિ-શ્રમાશ્રવણ
➖કાર્ય : જૈનધર્મ ગ્રંથો લિપિબદ્ધ થયા
➖➖➖➖➖➖➖➖➖➖
*▪બૌદ્ધ ધર્મ પરિષદો▪*
*1.પ્રથમ પરિષદ*
➖સમય : ઇ.પૂ.483
➖સ્થળ : રાજગૃહી
➖અધ્યક્ષ : મહાકશ્યપ
➖શાસક : અજાતશત્રુ
➖કાર્ય : સુતપિટક અને વિનયપિટકની રચના
*2.બીજી પરિષદ*
➖સમય : ઇ.પૂ.383
➖સ્થળ : વૈશાલી
➖અધ્યક્ષ : સર્વકામિની
➖શાસક : કાલાશોક
➖કાર્ય : સ્થાવરવાદી, મહાસંધિક બે પંથો પડ્યા
*3.ત્રીજી પરિષદ*
➖સમય : ઇ.પૂ.251
➖સ્થળ : પાટલીપુત્ર
➖અધ્યક્ષ : માંગલી પુત્તીસ
➖શાસક : અશોક
➖કાર્ય : અભિધમપિટકની રચના,બંને પંથો રદ થયા
*4.ચોથી પરિષદ*
➖સમય : 1 સદી ઇ.સ.
➖સ્થળ : કુંડળવન
➖અધ્યક્ષ : વસુમિત્ર (કાશ્મીર)
➖શાસક : કનિષ્ક અશ્વઘોષ
➖કાર્ય : હિનયાન,મહાયાન બે ફાંટા પડ્યા
➖➖➖➖➖➖➖➖➖➖
💥રણધીર ખાંટ💥
*▪જગતના મુખ્ય ધર્મો▪*
➖➖➖➖➖➖➖➖➖➖
*1.હિંદુ ધર્મ*
▪ઉદગમ સ્થળ:ભારત
▪ધર્મગ્રંથ: મહાભારત,ગીતા,રામાયણ
▪ધર્મસ્થાન: મંદિર
▪ધર્મચિહ્ન: ઓમ (ૐ),સ્વસ્તિક
*2.ઈસ્લામ*
▪સ્થાપક: હજરત મહમ્મદ પયગંબર
▪ઉદગમ સ્થળ: મક્કા
▪ધર્મસ્થાન : મસ્જિદ
▪ધર્મચિહ્ન : બીજનો ચંદ્ર અને તારો
▪ધર્મગ્રંથ : કુરાન (કુરાને શરીફ)
▪786 નો અર્થ : 'પરમ કૃપાળુ પરમાત્માના નામે'
*3.ખ્રિસ્તી ધર્મ*
▪સ્થાપક : ઈસુ ખ્રિસ્ત
▪ઉદગમ સ્થળ : જેરુસલેમ (ઈઝરાયેલ)
▪ધર્મગ્રંથ : બાઇબલ
▪ધર્મચિહ્ન : વધસ્તંભ
▪ધર્મસ્થાન : ચર્ચ (દેવળ)
*4.જૈન ધર્મ*
▪સ્થાપક : વર્ધમાન મહાવીર
▪ધર્મગ્રંથ : આગમ, કલ્પસૂત્ર
▪ધર્મસ્થાન : દેરાસર,અપાસરો
▪ધર્મચિહ્ન: ત્રિરત્ન,હાથી,તારો, કળશ
*5.કોન્ફ્યુશિયસ ધર્મ*
▪સ્થાપક : કુંગ ફુત્સે
▪ઉદગમ સ્થળ : શાંતુંગ
▪ધર્મગ્રંથ : ક્લાસિક્સ
▪મુખ્ય દેશ : ચીન
*6.તાઓ ધર્મ*
▪સ્થાપક : સંત લાઓત્સે
▪મુખ્ય દેશ : ચીન
*7.શિન્તો ધર્મ*
▪સ્થાપક : અજ્ઞાત
▪મુખ્ય દેશ : જાપાન
▪ધર્મ ગ્રંથ : કોજિકી, નિહોનગી
*8.બૌદ્ધ ધર્મ*
▪સ્થાપક : ગૌતમ બુદ્ધ
▪ધર્મગ્રંથ : ત્રિપિટક
▪ધર્મચિહ્ન : કમળ,હાથી
▪ધર્મસ્થાન : વિહાર
▪ત્રણ અંગ : બુદ્ધ, ધર્મ અને સંઘ
*9.જરથોસ્તી ધર્મ*
▪સ્થાપક : અષો જરથુષ્ટ
▪ધર્મગ્રંથ : ઝંદ અવેસ્તા
▪ધર્મગુરુ : મોબેદ, દસ્તુર
▪ધર્મસ્થાન : અગિયારી
▪ધર્મચિહ્ન: અગ્નિ
▪મુખ્ય દેવ : અહૂરમઝદ
*10.યહૂદી ધર્મ*
▪સ્થાપક : મોઝિઝ
▪ધર્મગ્રંથ : જૂનો કરાર,તોરાહ
▪ધર્મગુરુ : રબી
▪ધર્મસ્થાન : સીનેગોગ
▪ધર્મચિહ્ન : છ ખુણિયો તારો
*11.શીખ ધર્મ*
▪સ્થાપક : ગુરુ નાનક
▪ઉદગમ સ્થળ : પંજાબ (ભારત)
▪ધર્મગ્રંથ : ગ્રંથ સાહિબ
▪ધર્મસ્થાન : ગુરુદ્વારા
➖➖➖➖➖➖➖➖➖➖
💥રણધીર ખાંટ💥.

▪ડૉ.એ.પી.જે.અબ્દુલ કલામને ભારતરત્ન એવોર્ડ ક્યારે મળ્યો હતો❓
*✔1997*
▪ભૂતપૂર્વ વડાપ્રધાન ચરણસિંહની સમાધિના સ્થળનું નામ શું છે❓
*✔કિસાનઘાટ*
▪ઉદયપુરમાં પહાડોની વચ્ચે આવેલું સરોવર કયું છે❓
*✔પિઘોલા*
▪જાવા ટાપુ કયા સમુદ્રમાં છે❓
*✔હિંદ મહાસાગર*
▪લિબિયાની રાજધાનીનું નામ શું છે❓
*✔ટ્રિપોલી*
▪સફેદ હાથીઓની ભૂમિ તરીકે ઓળખાતો પ્રદેશ કયો❓
*✔થાઈલેન્ડ*
▪ચાંગી એરપોર્ટ ક્યાં આવેલું છે❓
*✔સિંગાપુર*
▪અફઘાનિસ્તાનની પાર્લામેન્ટનું નામ શું છે❓
*✔શોરા*
▪મોંટાવીડિયો બંદર કયા દેશમાં છે❓
*✔ઉરુગ્વે*
▪કયા પ્રાણીના મુખને 'શશાંક' કહે છે❓
*✔સસલું*
▪મોહન,ગોપાલ,ગોવર્ધન, ગિરધર,શામળ,માધવ,નટવર,ઠાકોર આવાં નામો ભગવાન શ્રી કૃષ્ણને કોણે આપ્યા❓
*✔મીરાંબાઈ*
▪'એડ્સન એરાન્ટેસ ડો નાસ્કીમેટે' કયા મહાન રમતવીરનું નામ છે❓
*✔પેલે*
▪હિમશિલાનો કેટલામો ભાગ પૃથ્વીની સપાટી પર દેખાય છે❓
*✔1/10*
▪શ્રીમદ ભગવદ્દ ગીતામાં કોને માત્ર એક જ શ્લોક બોલવાનો મોકો મળ્યો❓
*✔ધૃતરાષ્ટ્ર*
▪'ગેલેલિયો' અને 'મેકેયાવેલી' જેવાં યશસ્વી નામો કયા દેશ સાથે સંકળાયેલા છે❓
*✔ઈટાલી*
▪ઓરિસ્સા કયા જુના નામથી જાણીતું છે❓
*✔કલિંગા*
▪ચંદ્રકાન્ત બક્ષી,શિવકુમાર જોશી તથા મધુરાય જેવા લેખકોનું મૂળ શહેર કયું❓
*✔કોલકાતા*

*♦CURRENT♦*
➖➖➖➖➖➖➖➖➖➖➖
*⭕Date:-16/04/2019👇🏻⭕*
▪રાજકોટમાં કયા બ્રિજનું જનતા દ્વારા લોકાર્પણ કરવામાં આવ્યું❓
*✔મવડી બ્રિજ*
▪ભારતે કઈ સ્વદેશી સબ સોનિક ક્રુઝ મિસાઈલનું ઓડિશાના ચાંદીપુરમાં સફળ પરીક્ષણ કર્યું❓
*✔નિર્ભય*
▪NIDના નવા ડાયરેક્ટર❓
*✔પ્રવીણ નાહર*
▪ચીને પાણી,જમીન પર ચાલનારું દુનિયાનું પહેલું ફાઈટર ડ્રોન બનાવ્યું તેનું નામ શું❓
*✔મરિન લિઝાર્ડ*
➖➖➖➖➖➖➖➖➖➖➖
*⭕Date:-17/04/2019👇🏻⭕*
▪ઈરાક યુદ્ધમાં હિંસા જોઈને નર્સમાંથી જૈન સાધ્વી બનનાર પ્રથમ અમેરિકી મહિલા કોણ બની❓
*✔ટેમી હર્બેસ્ટર*
▪સંયુક્ત રાષ્ટ્ર સંગઠનના મહાસચિવ❓
*✔એન્ટોનિયો ગુટેરસ*
▪સૌર ઊર્જા ઉત્પાદનમાં દેશમાં ગુજરાતનો ક્રમ❓
*✔છઠ્ઠો*
*✔2018માં ત્રીજો ક્રમ હતો*
▪ભારતની પ્રથમ રેલવે સ્ટેશન માસ્તર બનનારી મહિલા કોણ❓
*✔ત્રિવેશ કુમારી શર્મા*
▪હાલમાં ભારતીય સેનામાં કઈ હોવિત્ઝર તોપ સામેલ કરવામાં આવી❓
*✔ધનુષ*
*▪મલેશિયા ઓપન બેડમિન્ટન ટુર્નામેન્ટ-2019ના વિજેતા👇🏻*
✔મેન સિંગલ્સ➖લીન ડેન (ચીન)
✔વિમેન્સ સિંગલ્સ➖તાઈ તજુ યિંગ(તાઈવાન)
✔મેન્સ ડબલ્સ➖લી જુન્હુઈ અને લિઉ યુચન (ચીન)
✔વિમેન્સ ડબલ્સ➖ચેન કિંગચેન અને જિયા યિફાન (ચીન)
✔1937થી રમાતી મલેશિયા ઓપન બેડમિન્ટન ટુર્નામેન્ટ શ્રેણીને મલેશિયા સુપર સિરીઝ પણ કહેવાય છે.
*▪મલ્ટી સ્પોર્ટ્સ એવોર્ડ👇🏻*
✔નિરજ ચોપડા➖સ્પોર્ટ્સ પર્સન (પુરુષ) ઓફ ધ યર
✔પી.વી.સિન્ધુ➖સ્પોર્ટ્સ પર્સન (મહિલા) ઓફ ધ યર
▪જર્મનીના આચેનમાં 14મી ગ્લોબલ સ્લેગ કોન્ફરન્સમાં ગ્લોબલ સ્લેગ કંપની ઓફ ધ યર પુરસ્કાર કઈ કંપનીએ જીત્યો❓
*✔તાતા સ્ટીલ*
▪વિશ્વમાં સૌથી વધુ 73 વર્ષની ઉંમરે પ્રોફેશનલ ફૂટબોલ રમવાનું બહુમાન કોણે મેળવ્યું❓
*✔ઈઝરાયેલના ઈસાક હાઈકે*
▪કન્ફેડરેશન ઓફ ઇન્ડિયન ઈન્ડસ્ટ્રીના નવા અધ્યક્ષ તરીકે કોની નિયુક્તિ થઈ❓
*✔વિક્રમ કિર્લોસ્કર*
▪LICના નવા મેનેજિંગ ડાયરેક્ટર તરીકે કોની નિયુક્તિ થઈ❓
*✔વિપીન આનંદ*
▪બોમ્બે ઉચ્ચ ન્યાયલયના મુખ્ય ન્યાયાધીશ તરીકે કોણે શપથ ગ્રહણ કર્યા❓
*✔રાજસ્થાનના મુખ્ય ન્યાયાધીશ જસ્ટિસ પ્રદિપ નન્દજોગ*
▪કેરળમાં ભીષણ પૂર માટે એમિક્સ ક્યૂરી (ન્યાયમિત્ર) તરીકે કેરળ ઉચ્ચ ન્યાયાલય દ્વારા કોની નિયુક્તિ કરવામાં આવી❓
*✔જેકબ પી.એલેક્સ*
▪વિશ્વ બેન્કના મત મુજબ નાણાંકીય વર્ષ 2019-20માં ભારતીય અર્થવ્યવસ્થાનો વિકાસદર કેટલો રહેશે❓
*✔7.5%*
▪અમેરિકાએ ઈરાનના કયા સંગઠનને આતંકવાદી સંગઠન ઘોષિત કર્યું❓
*✔ઈસ્લામિક રિવોલ્યુશનરી ગાર્ડ કોર્પ્સને*
*✔ઈરાનની સશસ્ત્ર દળની શાખા છે*
*✔તેની સ્થાપના 1979માં આયોતોલ્લા ખોમેનીએ કરી હતી*
▪આફ્રિકન લાયન-2019 યુદ્ધ અભ્યાસનું આયોજન કયા બે દેશો વચ્ચે થયું❓
*✔અમેરિકા અને મોરોક્કો*
*✔મોરોક્કોની રાજધાની રબાત છે*
*✔મોરોક્કો 1966માં સ્વતંત્ર થયો હતો*
▪ભારત અને શ્રીલંકા વચ્ચે મિત્ર શક્તિ યુદ્ધ અભ્યાસ ક્યાં યોજાયો❓
*✔શ્રીલંકાના દિયાતલાવામાં*
*✔આ યુદ્ધ અભ્યાસમાં ભારત તરફથી બિહાર રેજીમેન્ટે ભાગ લીધો*
▪15 વર્ષની વયે 'આઈ દેસા, આઈ માટી' નાટકની રચના કરનાર ઓરિસ્સાના થિયેટર કલાકાર જેમનું હાલમાં નિધન થયું❓
*✔કાર્તિકચંદ્ર રાથ*
▪મલયાલમ ફિલ્મોમાં અનેક અભિનેત્રીઓ માટે ડબિંગ કરનાર જાણીતા ડબિંગ આર્ટિસ્ટ જેમનું હાલમાં નિધન થયું❓
*✔સી.આર.આનંદવલ્લીનું*
▪જેનેટિક કોડમાં વિશિષ્ટ સંશોધન અને ઔષધીય અભ્યાસ બદલ વર્ષ-2002માં નોબલ પુરસ્કારથી સન્માનિત દક્ષિણ આફ્રિકાના બાયોલોજિસ્ટ જેમનું હાલમાં નિધન થયું❓
*✔સિડની બ્રેનર*
▪હિટ વેવના પ્રકોપથી લોકોમ સ્વાસ્થ્ય બચાવવા માટે કયા દેશમાં ગ્લોબલ કુલિંગ કોઅલિશનને લોન્ચ કરવામાં આવ્યું❓
*✔ડેન્માર્ક*
▪વિશ્વ બેન્કના અધ્યક્ષ❓
*✔ડેવિડ મલ્પસે*

*⭕Date:-19/04/2019👇🏻⭕*
▪પેરુના પૂર્વ રાષ્ટ્રપતિ જેમને ભ્રષ્ટાચાર કેસમાં ધરપકડના ડરથી આત્મહત્યા કરી❓
*✔એલન ગાર્સીયા*
▪ગુજરાતમાં કઈ કંપની 4795 કરોડના ખર્ચે 551 કુવાઓનું ડ્રિલિંગ કરશે❓
*✔ONGC*
▪વિશ્વમાં અનાજનું ઉત્પાદન કરતા દેશોમાં ભારતનો ક્રમ કયો છે❓
*✔બીજો*
▪બજરંગ પુનિયા કેટલા કિલોગ્રામ વજન વર્ગમાં ફરી નંબર વન રેસલર બન્યો❓
*✔65 કિલોગ્રામ*
▪વિશ્વ પ્રેસ સ્વતંત્રતા સુચકાંક-2019માં 180 દેશોની યાદીમાં ભારતનું સ્થાન❓
*✔140 મું*
*✔નોર્વે ટોચ પર*
▪વિશ્વનું પ્રથમ હનુમાનચાલીસાથી ધ્યાનનું કેન્દ્ર ક્યાં બન્યું❓
*✔ઉજ્જૈન*
▪કયા દેશે બાલ્ટીક સમુદ્રમાં વિન્ડ ફાર્મ તૈયાર કર્યું❓
*✔જર્મની*
➖➖➖➖➖➖➖➖➖➖➖
*⭕Date:-20/04/2019👇🏻⭕*
▪'મૈત્રી ભાવનું પવિત્ર ઝરણું' ગીતના રચયિતા અને જૈન ધર્મને વિદેશમાં લઈ જનારા જેમનું હાલમાં નિધન થયું❓
*✔ચિત્રભાનું*
*✔જન્મ:-1922માં રાજસ્થાનમાં*
*✔પિતા:-છોગાલાલજી માતા:-ચુનીબાઈ*
*✔ગુરુદેવના નામે જાણીતા હતા*
▪ચિથીરાઈ મહોત્સવ ક્યાં શરૂ થયો❓
*✔મીનાક્ષી મંદિર (મદુરાઈ)*
▪નાસાની અંતરિક્ષ યાત્રી મહિલા જે અંતરિક્ષમાં વધારે સમય રહેનારી મહિલા બનશે❓
*✔ક્રિસ્ટિના કોચના*
*✔328 દિવસ રહેશે*
*✔મહિલા અંતરિક્ષ યાત્રી પૈગીના નામે 288 દિવસનો રેકોર્ડ તોડશે*
➖➖➖➖➖➖➖➖➖➖➖
*⭕Date:-21/04/2019👇🏻⭕*
▪ટેનિસ સુપરમોમના નામથી પ્રખ્યાત મહિલા જેમનું હાલમાં નિધન થયું❓
*✔મેગી અમૃતરાજ*
▪મહંત સ્વામીના હસ્તે BAPSના મંદીરનો શિલાન્યાસ ક્યાં થયો❓
*✔અબુધાબીમાં*
▪ટાઇમની 100 સૌથી પ્રભાવશાળી લોકોની યાદીમાં કેટલા ભારતીયોનો સમાવેશ થાય છે❓
*✔ત્રણ*
*✔મુકેશ અંબાણી, વકીલ અરુંધતી કાતજુ અને મેનકા ગુરુસ્વામી*
▪મુંબઈના મડગાંવ ડોકમાં કયા ગાઈડેડ મિસાઈલ ડિસ્ટ્રોયર જહાજનું લોન્ચિંગ કરવામાં આવ્યું❓
*✔INS ઈમ્ફાલ*
*✔ભારતીય નેવીના ડિરેકટોરેટ ઓફ નેવલ દ્વારા ડિઝાઇન તૈયાર કરાઇ*
*✔પ્રોજેક્ટ 15B હેઠળ નિર્મિત ત્રીજું જહાજ*
*✔લંબાઈ:-163 મીટર*
*✔બીમ:-17.4 મીટર*
*✔વજન:-3037 ટન*
*✔વિસ્થાપન:-7300 ટન*
*✔સ્પીડ:-30 નોટિકલ માઈલ*
▪UN રિપોર્ટ અનુસાર કઈ ભારતીય દુર્ઘટનાને 20મી સદીની સૌથી મોટી ઔદ્યોગિક દુર્ઘટનામાંની એક ગણવામાં આવી છે❓
*✔1984ની ભોપાલ ગેસ દુર્ઘટના*
▪હાલમાં ડ્વેન વેડે નિવૃત્તિની જાહેરાત કરી. તે કઈ રમતનો ખેલાડી છે❓
*✔બાસ્કેટબોલ*
▪22મી એપ્રિલે કયો દિવસ ઉજવવામાં આવે છે❓
*✔અર્થ ડે (ધરતી દિવસ)*
*✔2019માં 49માં અર્થ ડેની ઉજવણી*
*✔આ વખતની થીમ:-'પ્રોટેક્ટ અવર સ્પીશીઝ (પ્રજાતિઓનું રક્ષણ કરો)*

▪ચંદ્રગુપ્ત મૌર્યનું ઉપનામ
*✔મુક્તિદાતા*
▪બિન્દુસારનું ઉપનામ
*✔અમિત્ર ઘાતક*
▪અશોક રાજાનું ઉપનામ
*✔દેવનામ પ્રિય કે પ્રિયદર્શી*
▪ચંદ્રગુપ્ત બીજાએ ધારણ કરેલ બિરુદ❓
*✔શકારી અને સાહસાંક*
▪ભારતના નેપોલિયન
*✔સમુદ્રગુપ્ત*
▪કુમારગુપ્તનું ઉપનામ
*✔મહેન્દ્રાદિત્ય*
▪ભારતીય આઈન્સ્ટાઈનની ઉપાધિ
*✔નાગાર્જુન*
▪ધર્માદિત્યનું બિરુદ ધારણ કરનાર
*✔શીલાદિત્ય પહેલો અને ધર્મરાજ*
▪ધ્રુવસેન બીજાનું ઉપનામ
*✔બાલાદિત્ય*
▪ધરસેન ચોથાએ ધારણ કરેલા બિરુદ
*✔પરમ ભટ્ટારક*
*✔મહારાજાધિરાજ*
*✔પરમેશ્વર*
https://t.me/jnrlgk
➖➖➖➖➖➖➖➖➖➖➖
💥💥
*✔મુક્તિદાતા*
▪બિન્દુસારનું ઉપનામ
*✔અમિત્ર ઘાતક*
▪અશોક રાજાનું ઉપનામ
*✔દેવનામ પ્રિય કે પ્રિયદર્શી*
▪ચંદ્રગુપ્ત બીજાએ ધારણ કરેલ બિરુદ❓
*✔શકારી અને સાહસાંક*
▪ભારતના નેપોલિયન
*✔સમુદ્રગુપ્ત*
▪કુમારગુપ્તનું ઉપનામ
*✔મહેન્દ્રાદિત્ય*
▪ભારતીય આઈન્સ્ટાઈનની ઉપાધિ
*✔નાગાર્જુન*
▪ધર્માદિત્યનું બિરુદ ધારણ કરનાર
*✔શીલાદિત્ય પહેલો અને ધર્મરાજ*
▪ધ્રુવસેન બીજાનું ઉપનામ
*✔બાલાદિત્ય*
▪ધરસેન ચોથાએ ધારણ કરેલા બિરુદ
*✔પરમ ભટ્ટારક*
*✔મહારાજાધિરાજ*
*✔પરમેશ્વર*
https://t.me/jnrlgk
➖➖➖➖➖➖➖➖➖➖➖
💥💥
Telegram
સામાન્ય જ્ઞાન
સામાન્ય જ્ઞાન
. ⭕ સામાન્ય જ્ઞાન કસોટી ⭕
➖➖➖➖➖➖➖➖➖➖➖
▪આસામમાં ભારતનો સૌથી લાંબો રેલવે પુલ બોગીવીલ પુલ કઈ નદી પર બનાવવામાં આવેલો છે❓
✔બ્રહ્મપુત્રા
▪વર્લ્ડ ચેમ્પિયનશિપમાં છ ગોલ્ડ મેડલ જીતનાર વિશ્વની સૌપ્રથમ મહિલા બોક્સર કોણ છે❓
✔એમ.સી.મેરિકોમ
▪ભારતમાં સિમેન્ટનું સૌપ્રથમ કારખાનું 1904માં ક્યાં સ્થાપવામાં આવ્યું હતું❓
✔ચેન્નઈ
▪જાપાનનો પ્રતિષ્ઠિત એવોર્ડ "ફુકુઓકા પ્રાઈઝ-2018" જીતનાર કઈ ભારતીય મહિલા લોકગાયિક છે❓
✔તીજનબાઈ
▪કયો મોગલ રાજા ગુજરાતને 'હિંદનું આભૂષણ' માનતો હતો❓
✔ઔરંગઝેબ
▪ભારત સંચાર નિગમ લિમિટેડે કઈ ભારતીય મહિલા ખેલાડીને બ્રાન્ડ એમ્બેસેડર બનાવી છે❓
✔મેરિકોમ
▪સોનલ માનસિંહ કયા નૃત્ય સાથે સંકળાયેલ છે❓
✔કથ્થક
▪ગુજરાતના કયા ઐતિહાસિક શહેરમાં સંગીત સમ્રાટ તાનસેનની દીપક રાગની દાહને સંગીત દ્વારા શમાવવામાં આવી❓
✔વડનગર
▪ભગવાન શ્રી કૃષ્ણના દેહત્યાગ થયાની માન્યતા ધરાવતું સ્થળ ભલકાતીર્થ કયા જિલ્લામાં આવેલું છે❓
✔ગીર સોમનાથ
▪પોચમપલ્લી સાડી કયા રાજ્યમાં વણાય છે❓
✔તેલંગણા
▪ચંદ્રકાન્ત શેઠે 'તપસ્વી સારસ્વત' તરીકે કોને ઓળખાવ્યા છે❓
✔કે.કા.શાસ્ત્રી
▪ભારતીય અવકાશ સંશોધનના પિતા તરીકે કયા વૈજ્ઞાનિક ઓળખાય છે❓
✔ડૉ.વિક્રમ સારાભાઈ
▪15 જાન્યુઆરી થી 4 માર્ચ 2019 દરમ્યાન કયા સ્થળે કુંભમેળાનું આયોજન કરવામાં આવ્યું છે❓
✔પ્રયાગરાજ
▪યુરોપિયન ટુરમાં 'રૂકી ઓફ ધ યર એવોર્ડ' જીતનાર પ્રથમ ભારતીય ગોલ્ફર કોણ છે❓
✔શુભાંકાર શર્મા
▪'શીલ વિનાની વિદ્યા એ વાંઝણી વિદ્યા છે.' આ વિધાન કોનું છે❓
✔નાનાભાઈ ભટ્ટ
▪વિશ્વ કુસ્તી ચેમ્પિયનશિપમાં બે મેડલ જીતનાર પ્રથમ ભારતીય ખેલાડી કોણ છે❓
✔બજરંગ પુનિયા
▪બ્રહ્મા અને નારદનું વિરલ મૂર્તિસ્થળ કામરેજ કયા જિલ્લામાં આવેલું છે❓
✔સુરત
▪યુનિસેફ દ્વારા કઈ ભારતીય એથ્લેટને સૌપ્રથમ યુવા એમ્બેસેડર બનાવવામાં આવી છે❓
✔હિમા દાસ
▪'ઠોઠ નિશાળીયો' ઉપનામ કયા ગુજરાતી સાહિત્યકારનું છે❓
✔બકુલ ત્રિપાઠી
▪પૂજ્ય કસ્તુરબાનો સેવાશ્રમ સ્થળ મરોલી કયા જિલ્લામાં આવેલું છે❓
✔નવસારી
▪યુથ ઓલિમ્પિક ગેમ્સમાં સિલ્વર મેડલ જીતનાર પ્રથમ આકાશ મલિક કઈ રમત સાથે સંકળાયેલ છે❓
✔તીરંદાજ
▪ભારતમાં ચિનાઈ માટીનું સૌથી મોટું ક્ષેત્ર આરસોડિયા અને એકલારા ગુજરાતના કયા જિલ્લામાં આવેલું છે❓
✔સાબરકાંઠા
▪'અમે રે સૂકું રૂનું પૂમડું, તમે અત્તર રંગીલા રસદાર' પંક્તિના સર્જકનું નામ જણાવો❓
✔મકરંદ દવે
▪સિદ્ધપુરમાં આવેલ બિંદુ સરોવરમાં કોણે સ્નાન કરી માતાનું શ્રાદ્ધ કર્યું હોવાનું મનાય છે❓
✔ભગવાન પરશુરામે
▪ભારતમાં હરિયાળી ક્રાંતિની શરૂઆત કયા વર્ષમાં થઈ હતી❓
✔1966-67
▪ઉત્તર આયર્લેન્ડની લેખિકા એના બર્ન્સની કઈ નવલકથા માટે પ્રતિષ્ઠિત 'મેન બુકર પ્રાઈઝ-2018'થી સન્માનિત કરવામાં આવી છે❓
✔મિલ્ક મેન
▪ગુજરાતી સાહિત્યમાં 'ડોલનશૈલી'માં નાટકો કોણે લખ્યા છે❓
✔ન્હાનાલાલ
▪ગુજરાતમાં સંગીતના પર્યાય તરીકે કોણ જાણીતું છે❓
✔પંડિત ઓમકારનાથ
▪પાંડવોના વનવાસ દરમિયાન કરેલા પડાવની લોકવાયકા ધરાવતું સ્થળ લુણાવાડા ગુજરાતના કયા જિલ્લામાં આવેલ છે❓
✔મહિસાગર
▪ગુજરાત સાહિત્ય અકાદમી (ગાંધીનગર) સંસ્થાના મુખપત્રનું નામ જણાવો.❓
✔શબ્દસૃષ્ટિ
▪કયા ભારતીય સંગીતકારનું હુલામણું નામ 'મોઝાર્ટ ઑફ મદ્રાસ' છે❓
✔એ.આર. રહેમાન
▪ગુજરાતમાં તાપી નદીનું પ્રવેશ સ્થાન જણાવો.❓
✔હરણફાળ
▪ટી-20 ઇન્ટરનેશનલ ક્રિકેટના ઈતિહાસમાં સૌપ્રથમ સદી કરનાર ભારતીય મહિલા ખેલાડી કોણ છે❓
✔હરમનપ્રીત કૌર
▪હોકી વર્લ્ડકપ-2018નું આયોજન કયા દેશમાં કરવામાં આવ્યું હતું❓
✔ભારત
💥R.K💥

▪️2જી માર્ચ➖વિશ્વ વન દિવસ
▪️5મી જૂન➖વિશ્વ પર્યાવરણ દિવસ
▪️17મી જૂન➖રણ અટકાવવા માટેનો દિવસ
▪️જુલાઈ(ચોમાસાની શરૂઆતમાં)➖વન મહોત્સવ
💥💥
▪️5મી જૂન➖વિશ્વ પર્યાવરણ દિવસ
▪️17મી જૂન➖રણ અટકાવવા માટેનો દિવસ
▪️જુલાઈ(ચોમાસાની શરૂઆતમાં)➖વન મહોત્સવ
💥💥