સામાન્ય જ્ઞાન
1.47K subscribers
243 photos
1 video
7 files
593 links
સામાન્ય જ્ઞાન
Download Telegram
*CURRENT*

*Date:-01/04/2019👇🏻*

કઈ બે સરકારી બેંકોને બેંક ઓફ બરોડામાં તા.01/04/2019થી વિલીનીકરણ કરવામાં આવી
*દેના બેંક અને વિજયા બેંક*

કયા બે ગામ વિશ્વના પ્રથમ વ્યસનમુક્ત ગામ બન્યા
*ગુજરાતનું ભેખડિયા અને મધ્યપ્રદેશનું જામલી*

IPL માં પહેલીવાર એક ટીમના કયા બે ખેલાડીઓએ સદી નોંધાવી
*સનરાઈઝર્સ હૈદરાબાદના ડેવિડ વોર્નર અને જોની બેયરસ્ટો*
*બેંગ્લોર સામે*

મહિલાઓમાં મિયામી ઓપન (ટેનિસ)નું ટાઈટલ કોણે જીત્યું
*ઓસ્ટ્રેલિયાની પૂર્વ ક્રિકેટર એશ્લે બાર્ટીએ પહેલીવાર ટાઈટલ જીત્યું*
*ક્રિકેટમાંથી ટેનિસમાં ઝંમ્પલાવ્યું*

30 માર્ચે ભારત સહિત કેટલા દેશના શહેરોમાં અર્થ અવર મનાવાયો
*187*

પોરબંદરમાં કોસ્ટગાર્ડની કઈ અદ્યતન શીપનું લોકાર્પણ કરવામાં આવ્યું
*સી-445*

દેશમાં તમાકુનું સૌથી વધુ સેવન કરતા હોય તેવા રાજ્યોમાં ગુજરાત કેટલામાં સ્થાને છે
*સાતમા*
*51% પુરુષો અને 7% મહિલાઓ તમાકુનું સેવન કરે છે*

NASA 2020માં લોન્ચ થનારા કયા યાનમાં હેલિકોપ્ટરને મુકશે જેનું હાલમાં સફળ ટેસ્ટિંગ કરવામાં આવ્યું
*માર્સ રોવર*

IPL માં પદાર્પણ કરનાર સૌથી યુવા ખેલાડી કોણ બન્યો
*પશ્ચિમ બંગાળનો યુવા લેગ સ્પિનર પ્રયાસ રે બર્મન(હૈદરાબાદની ટીમમાં) (16 વર્ષ, 157 દિવસ)*
*અફઘાનિસ્તાનના મુજીબ ઉર રહેમાન (17 વર્ષ ,11 દિવસ)નો રેકોર્ડ તોડ્યો*

ઇન્ડિયા ઓપન (બેડમિન્ટન)માં કોણ ચેમ્પિયન બન્યું
*ડેન્માર્કનો વિક્ટરએક્સલ*
*શ્રીકાંતને હરાવી બીજી વખત ચેમ્પિયન*

*Date:02/04/2019👇🏻*

ગુજરાતના રક્ષા મંત્રાલયના જનસંપર્ક અધિકારી તરીકે કોની નિમણુક કરવામાં આવી
*વિંગ કમાન્ડર પુનિત ચડા*

જૂનાગઢ વન્યપ્રાણી વર્તુળ હેઠળ નવા શેત્રુંજી વન્ય જીવ વિભાગની રચના કરાઈ,જેનું મુખ્ય મથક ક્યાં રાખવામાં આવ્યું
*પાલીતાણા*

12મી એરગન ચેમ્પિયનશિપમાં ભારત કેટલા મેડલ સાથે ટોપ પર રહ્યું
*25 મેડલ (16 ગોલ્ડ, 5 સિલ્વર, 4 બ્રોન્ઝ)*

ઈસરોએ PSLV C-45 રોકેટ દ્વારા પ્રથમવાર કેટલા ઉપગ્રહ અલગ અલગ કક્ષામાં સ્થાપિત કર્યા
*29*
*28 વિદેશી ઉપગ્રહ જેમાં 24 અમેરિકી, 2 લિથુઆનિયા, 1 સ્વિટ્ઝર્લેન્ડ અને 1 સ્પેનનો*

ઇસરોએ લોન્ચ કરેલ એમિસેટ ઉપગ્રહનું વજન કેટલું છે
*436 કિલોગ્રામ*

અમેરિકી સ્પોર્ટ્સ લેખક રિક રૈલીએ અમેરિકાના ટ્રમ્પના છેતરપિંડી પર લખેલું પુસ્તકનું નામ શું છે
*ઈન કમાન્ડર ઈન ચીટ : હાઉ ગોલ્ફ એક્સપ્લેઇન્સ ટ્રમ્પ*

રૂપિયા નવ લાખ કરોડનું માર્કેટ કેપ હાંસલ કરનારી કઈ પ્રથમ ભારતીય કંપની બની
*રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ (RIL)*

*2 એપ્રિલવિશ્વ મંદ બુદ્ધિ જાગૃતિ દિવસ*

ભારતને ICC ટેસ્ટ ચેમ્પિયનશિપ મેસ (ગદા) પુરસ્કાર મળ્યો જેમાં પુરસ્કારની કેટલી રકમ ICC દ્વારા ભારતને એનાયત થશે
*1 મિલિયન ડોલર (અંદાજે રૂપિયા 6.92 કરોડ)*
*ભારતને સતત ત્રીજા વર્ષે આ પુરસ્કાર મળ્યો*

ICC ટેસ્ટ ચેમ્પિયનશિપ શું છે
*1 એપ્રિલથી 31 માર્ચ સુધી જે પણ ટીમ ICC ટેસ્ટ રેન્કિંગમાં ટોચના સ્થાને હોય તેને આ પુરસ્કાર મળે છે*
*આ પુરસ્કાર 2003 થી શરૂ કરાયો હતો*

માયામી ઓપન (ટેનિસ)માં કોણ ચેમ્પિયન બન્યું
*ફેડરર*
*આઇસનરને હરાવ્યો*
*ફેડરરે આ ટુર્નામેન્ટ ચોથી વખત જીતી*
*28મુ માસ્ટર્સ ટાઈટલ અને ઓવરઓલ 101મુ ટાઈટલ જીત્યું*

https://t.me/jnrlgk

💥રણધીર ખાંટ💥
*એકથી ચાર સ્તરીય પંચાયતી રાજ વ્યવસ્થા*

એક સ્તરીય પંચાયતી રાજ વ્યવસ્થા ધરાવતા રાજ્યો👇🏻

*મે મિના*

રાજ્ય સંખ્યા3

*1.મે*મેઘાલય
*2.મિ*મિઝોરમ
*3.ના*નાગાલેન્ડ

દ્વિ સ્તરીય પંચાયતી રાજ ધરાવતા રાજ્યો👇🏻

*જગો મસી દાદી અલપુ*

રાજ્ય સંખ્યા9

*1.જ*જમ્મુ-કાશ્મીર
*2.ગો*ગોવા
*3.મ*મણિપુર
*4.સિ*સિક્કિમ
*5.દા*દાદરાનગર હવેલી
*6.દી*દીવ-દમણ
*7.અ*અરુણાચલ પ્રદેશ
*8.લ*લક્ષદ્વીપ
*9.પુ*પુડુચેરી

ચાર સ્તરીય પંચાયતી રાજ ધરાવતા રાજ્યો👇🏻

રાજ્ય સંખ્યા1

*પશ્ચિમ બંગાળ(મે 2018થી)*

*બાકી વધેલા રાજ્યોમાં ત્રિ સ્તરીય પંચાયતી રાજ વ્યવસ્થા છે*

https://t.me/jnrlgk


💥રણધીર ખાંટ💥
*▪️જોડણીભેદે અર્થભેદ▪️*

▪️અફરઅચલ,નિશ્ચલ
અફળનિષ્ફળ

▪️અભિનયઅદાકારી
અભિનવતદ્દન નવું

▪️અસ્ત્રફેકવાનું હથિયાર
શસ્ત્રહાથથી લડવાનું હથિયાર

▪️આકરુંકઠણ
આકળુંઝટ ગુસ્સે થનાર

▪️આરકાંજી
આળઆરોપ

▪️ઇનામબક્ષિસ
ઇમાનપ્રામાણિકતા

▪️ઉપહારભેટ
ઉપાહારનાસ્તો

▪️કમરકેડ
કમળએક ફૂલ

▪️અપેક્ષાઈચ્છા,આશા
ઉપેક્ષાતિરસ્કાર,અવગણના

▪️અબજસો કરોડ દર્શાવતી સંખ્યા
અજબઆશ્ચર્યકારક

▪️અલિભમરો
અલીસખીને સંબોધન

▪️અંશભાગ
ઔન્સવજનનું એક માપ

▪️આરસસંગેમરમર
આળસસુસ્તી

▪️ઉદરપેટ
ઉંદરએક પ્રાણી

▪️ઊંછરવુંમોટા થવું
ઊછળવુંકૂદવું

▪️કડુંહાથનું ઘરેણું
કડુએક પ્રકરની કડવી ઔષધિ

▪️કૂચીમહોલ્લો
કૂંચીચાવી

▪️કેશવાળ
કેસમુકદ્દમો

▪️ખાધખોટ
ખાદ્યખવાય એવું

▪️કોશભંડાર
કોસગાઉ-દોઢ માઈલ

▪️ગુણમૂળ લક્ષણ,કાયદો
ગૂણથેલો (ચાર મણ)


💥💥
*▪️સંજ્ઞા▪️*


*▪️જાતિવાચક સંજ્ઞા*
જ્યારે કોઈ શબ્દ આખો વર્ગ સુચવતો હોય ત્યારે તેને જાતિવાચક સંજ્ઞા કહે છે.
જેમ જે, વિદ્યાર્થી, ચિત્ર

*▪️વ્યક્તિવાચક સંજ્ઞા*
જ્યારે કોઈ શબ્દ દ્વારા કોઈ ચોક્કસ વ્યક્તિ , પ્રાણી કે પદાર્થ સુચવતો હોય ત્યારે તેને વ્યક્તિવાચક સંજ્ઞા કહે છે.
જેમ કે,
નર્મદા, સાબરમતી, અમૂલ (ડેરી) વગેરે

*▪️દ્રવ્યવાચક સંજ્ઞા*
ગણી ન શકાય તેવા પદાર્થને દર્શાવતી સંજ્ઞાને દ્રવ્યવાચક સંજ્ઞા કહે છે
જેમ કે,
દૂધ, ચોખા વગેરે

*▪️સમૂહવાચક સંજ્ઞા*
સંજ્ઞા કોઈ જૂથ કે સમૂહનો નિર્દેશ કરતી હોય ત્યારે તે સંજ્ઞાને સમૂહવાચક સંજ્ઞા કહેવાય છે.
જેમ કે,
સભા, સેના

*▪️ભાવવાચક સંજ્ઞા*
ભાવનો નિર્દેશ કરતી સંજ્ઞાને ભાવવાચક સંજ્ઞા કહેવાય છે
જેમ કે,
તકલીફ, દયા વગેરે.

*▪️ક્રિયાવાચક સંજ્ઞા*
ક્રિયા દર્શાવનાર સંજ્ઞાને ક્રિયાવાચક સંજ્ઞા તરીકે ઓળખવામાં આવે છે.
જેમ કે,
રમવું ક્રિયા છે પણ - "મને રમવું ગમે છે" માં 'રમવું'નો સંજ્ઞા તરીકે પ્રયોગ થયો છે. અથવા તેના પરથી બનતો શબ્દ 'રમત' ક્રિયા દર્શાવનાર સંજ્ઞા છે.

💥💥
*CURRENT*

*Date:-03/04/2019👇🏻*

કયા દેશની કંપનીની આવક આખા જગતમાં સૌથી વધુ છે
*સાઉદીની કંપની 'એર્માકો'ની*
*આવક 7650 અબજ રૂપિયા*

સમગ્ર દેશમાં ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમને કયો એવોર્ડ મળ્યો
*પ્રોડક્ટિવિટી*

સૌરાષ્ટ્રના સાધુ તરીકે કોણ જાણીતા છે
*અમૃતલાલ પઢિયાર*

ભારતીય નૌસેનાના નવા પ્રમુખ કોણ બન્યા
*કરમબીર સિંહ*

ભારતીય નૌકાદળમાં કેટલા સૈનિકોના સ્ટાફનું સંખ્યાબળ છે
*67,228*

ભારતે અમેરિકા પાસેથી ખરીદેલા ચિનૂક હેલિકોપ્ટર કેટલું વજન ઉઠાવવાની ક્ષમતા ધરાવે છે
*10 ટન વજન*

ડિજિટલ પેમેન્ટને ઉત્તેજન આપવા માટે પાંચ સભ્યોની કમિટીના અધ્યક્ષપદે રિઝર્વ બેંકે કોની વરણી કરી છે
*નંદન નિલેકણીની*

તાજેતરમાં પાકિસ્તાને તેના કબજા હેઠળના કાશ્મીર સ્થિત કયા કોરિડોર માટે મંજૂરી આપી
*શારદાપીઠ*

વિશ્વ આર્થિક ફોરમ ગ્લોબલ એનર્જી ટ્રાન્ઝિશન ઈન્ડેક્સ 2019માં ભારતનું સ્થાન કેટલામું છે
*76મુ*

યુનાઇટેડ નેશન્સના વિશ્વ પ્રસન્નતા રિપોર્ટ-2019 મુજબ પ્રસન્નતા સૂચક આંકમાં ભારતનું સ્થાન કેટલામું છે
*140મું*

વિશ્વની ત્રણ મુખ્ય રેટિંગ એજન્સી મૂડીઝ, સ્ટેન્ડર્સ એન્ડ પુઅર્સ અને ફિચ છે.જેમાં ફિચ રેટિંગ મુજબ ભારતનો વિકાસદર 2019-20 માટે કેટલો રાખવામાં આવ્યો છે
*6.8%*

કઝાખસ્તાને પૂર્વ રાષ્ટ્રપતિ નૂરસુલ્તાન નજરબાયેવના નામ પરથી કયા શહેરનું નામ 'નૂરસુલ્તાન' કર્યું છે
*રાજધાની 'અસ્તાના'નું નામ*
*કઝાખસ્તાનના નવા રાષ્ટ્રપતિ કૈસીમ જોમાર્ત તોકાયેવે*
*નજરબાયેવે 30 વર્ષ રાષ્ટ્રપતિ પદ સંભાળ્યા બાદ તાજેતરમાં રાજીનામુ આપ્યું છે*

કયા દેશમાં લોકતાંત્રિક સુધારણા અને છેલ્લા 60 વર્ષમાં વિકાસ સંદર્ભે ચીને શ્વેતપત્ર બહાર પાડ્યો
*તિબેટમાં*

1989માં પદ્મશ્રી પુરસ્કારથી સન્માનિત લોકકલ ક્ષેત્રે બહુમૂલ્ય પ્રદાન કરનાર જેમનું હાલમાં નિધન થયું
*હકુ શાહ*

તાજેતરમાં એશિયાઈ ઓલમ્પિક પરિષદની એથ્લેટ કમિટીમાં સ્થાયી સમિતિના સદસ્ય તરીકે કોને પસંદ કરવામાં આવ્યા છે
*ભારતીય હોકી ટીમના પૂર્વ કેપ્ટન સરદારસિંહને*

દિવ્યાંગોને રમતગમત માટે પ્રોત્સાહિત કરવા યોજાતા વિશેષ ઓલમ્પિક-2019નું સૂત્ર શું હતું
*'લેટ મી વીન, બટ ઇફ કેન નોટ વીન, લેટ મી બ્રેવ ઇન ધ એટેમ્પટ'*
*ભારતે આ ઓલમ્પિકમાં 85 ગોલ્ડ, 154 સિલ્વર, 129 બ્રોન્ઝ=368 પદક જીત્યા*

ઓમાનના મસ્કતમાં ઓપન ટેબલ ટેનિસ ટુર્નામેન્ટમાં અર્ચના કામતે કયો ચંદ્રક જીત્યો
*રજત*

પદ્મશ્રી, સાહિત્ય અકાદમી એવોર્ડથી સન્માનિત ઉત્તરાખંડના પ્રસિદ્ધ હિન્દી લેખક લીલાધર જુગડીને 2018ના વ્યાસ સન્માનથી પુરસ્કૃત કરવામાં આવ્યા.તેમને આ બહુમાન તેમના કયા કાવ્યસંગ્રહ માટે આપવામાં આવ્યો
*'જિતને લોગ ઉતને પ્રેમ'*
*આ સન્માન કે.કે.બિરલા ફાઉન્ડેશન દ્વારા આપવામાં આવે છે*

https://t.me/jnrlgk

💥રણધીર ખાંટ💥
*▪️ભારતમાં યુરોપિયનોનો આવવાનો ક્રમ▪️*

*⭕️PDEFS⭕️*

*▪️P*પોર્ટુગીઝ
*▪️D*ડચ
*▪️E*અંગ્રેજો
*▪️F*ફ્રેન્ચ
*▪️S*સ્પેનીશ

💥💥
*⭕️ગુજરાતના ઇતિહાસના હેતુલક્ષી પ્રશ્નસંગ્રહ⭕️*

▪️દેલવાડાના મંદિરો કોણે બંધાવ્યા હતા
*✔️વિમળશા*

▪️ગુજરાતનો છેલ્લો રાજપૂત રાજા કોણ હતો
*✔️કર્ણદેવ વાઘેલા*

▪️અમદાવાદનો મોતીશાહી મહેલ હાલ કયા નામે ઓળખાય છે
*✔️સરદાર પટેલ રાષ્ટ્રીય સ્મારક*

▪️ગાંધીજી પર રાજદ્રોહનો આરોપ ક્યારે ચલાવવામાં આવ્યો હતો
*✔️ઇ.સ.1922 (અમદાવાદ)*

▪️ગીતા મંદિરની સ્થાપના કોણે કરી હતી
*✔️સ્વામી વિદ્યાનંદજી*

▪️અમદાવાદમાં પ્રથમ વીજળીનો ગોળો ક્યાં પ્રગટ્યો હતો
*✔️ભદ્રના કિલ્લાની ટાવરના ઘડિયાળમાં*

▪️અલ્લાઉદ્દીન ખીલજીએ કોના શાસન દરમિયાન ગુજરાત પર આક્રમણ કર્યું
*✔️કરણદેવ વાઘેલા*

▪️સૌપ્રથમ રાશિ અને નક્ષત્રવાળા સિક્કાઓ કોણે બહાર પડાવ્યા હતા
*✔️જહાંગીરે*

▪️ગાંધીજીએ 'સત્યના પ્રયોગો' ક્યાં લખ્યું હતું
*✔️યરવાડાની જેલમાં (પૂના)*

▪️આરઝી હકુમતની સ્થાપના ક્યારે થઈ હતી
*✔️ઇ.સ.1947 (મુંબઈ)*

▪️કયા ગુજરાતી ક્રાંતિકારીને સિંગાપોરમાં ફાંસી આપવામાં આવી હતી
*✔️કાસિમ ઇસ્માઇલ મન્સૂર*

▪️કાળા પાણીની સજા પામી શહિદ થનાર પ્રથમ ગુજરાતી કોણ
*✔️ગરબડદાસ મુખી*

▪️દાંડીકૂચને અંતે બ્રિટિશ સરકારે ગાંધીજીની ધરપકડ કયા ગામમાંથી કરી હતી
*✔️કરાડી*

▪️'અમદાવાદ:ગુજરાતનું પાટનગર' પુસ્તકના લેખક કોણ છે
*✔️રત્નમણિરાવ ભીમરાવ જોટે*

▪️ગુજરાતમાં સૌપ્રથમ સચિત્ર સામાયિકના પ્રણેતા કોણ હતા
*✔️હાજી મહંમદ અલ્લારખીયા શિવજી - 20મી સદી*

▪️રાજકોટ શહેરની સ્થાપના કોણે કરી હતી
*✔️ઠાકોર વિભોજી (1610)*

▪️નર્મદા બંધ બાંધવાની યોજના કયા કમિશને ઘડી હતી
*✔️ખોસલા કમિશને*

▪️ગુજરાત વિધાનસભાની પ્રથમ બેઠક ક્યારે મળી હતી
*✔️18 ઓગસ્ટ,1960*

▪️ગુજરાતમાં સુધારાનો યુગ કોનાથી શરૂ થયો
*✔️દુર્ગારામ મહેતા*

▪️મૈત્રક વંશની રાજધાની કઈ હતી
*✔️વલ્લભી*

▪️રાષ્ટ્રકુટોની રાજધાની કયા સ્થળે હતી
*✔️ખેટક*

▪️ગુજરાતને ગુજરાત નામ કયા શાસનકાળ દરમિયાન મળ્યું
*✔️સોલંકીયુગ*

▪️સોલંકી વંશમાં લાંબા સમય સુધી શાસન કયા રાજાએ કર્યું
*✔️ભીમદેવ બીજો*

▪️ગુજરાતમાં કયા મુસ્લિમ શાસકે જીવન જરૂરિયાત વસ્તુઓનું ભાવ નિયમન કર્યું હતું
*✔️અલ્લાઉદ્દીન ખીલજી*

▪️પવિત્ર અને ન્યાયપ્રિય સુલતાન તરીકે કોની ગણના થાય છે
*✔️મુઝફરશાહ બીજો*

▪️અમદાવાદ શહેરમાં પગ મુકનાર પ્રથમ મોગલ બાદશાહ કોણ હતો
*✔️હુમાયુ*

▪️કયા વેપારીએ ગુજરાત પર ચઢાઈ કરવાનું કહેણ અકબરને મોકલ્યું હતું
*✔️અમીર ઇતિમાદખાન*

▪️ઓતિયો અને ગોધિયો નામના ચડિયાઓ કયા સૂબાના સમયમાં અમદાવાદની પ્રજાને રંજાડતાં હતા
*✔️રાઘુ રામચંદ્ર*

▪️અમૃતવર્ષીણી વાવ અમદાવાદના કયા વિસ્તારમાં આવેલી છે
*✔️પાંચકૂવા દરવાજા પાસે*

▪️ઢસાના કયા રાજવીએ ગાદી સ્થાપીને દેશભક્તિનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું હતું
*✔️દરબાર ગોપાળદાસ*

▪️ગુર્જર પ્રદેશની પહેલી રાજધાની કઈ હતી
*✔️ભિન્નમાલ*

▪️મહંમદ બેગડાનું મૂળ નામ શું હતું
*✔️ફતેહખા*

▪️સદાચાર સમિતિની સ્થાપના કોણે કરી હતી
*✔️ગુલઝારીલાલ નંદા*

▪️ગુજરાતમાં સ્વતંત્ર મુસ્લિમ શાસનની શરૂઆત ક્યારથી થઈ હતી
*✔️ઇ.સ.1407*

▪️સારંગપુર દરવાજા બહારના ઝૂલતા મિનારા કોણે બંધાવ્યા હતા
*✔️મલિક સારંગ*

▪️વાઘેલા વંશના પતન માટે કોણ જવાબદાર હતું
*✔️માધવમંત્રી*

▪️ગુજરાત કોલેજની સ્થાપના ક્યારે થઈ હતી
*✔️ઇ.સ.1879 (અમદાવાદ)*

▪️સોલંકી વંશના શાસકો કયા સંપ્રદાયના અનુયાયીઓ હતા
*✔️શૈવ*

▪️ધોળકા શહેરની સ્થાપના કોણે કરી હતી
*✔️લવણપ્રસાદ વાઘેલા*

▪️અમદાવાદને 'દુનિયાનું બજાર' કોણે કહ્યું હતું
*✔️અબુલ ફઝલ*

▪️ગાંધીજી પર કયા અમેરિકન ચિંતકનો વિશેષ પ્રભાવ પડ્યો હતો
*✔️હેનરી થોરો*

▪️મહંમદ અલી ઝીણાના વડવાઓ ગુજરાતના કયા ગામમાં રહેતા હતા
*✔️પાનેલી*

▪️ગાંધીજીની હત્યા થઈ તે દિવસે કયો વાર હતો
*✔️શુક્રવાર*

▪️વડોદરાના છેલ્લા મહારાજા કોણ હતા
*✔️પ્રતાપસિંહ ગાયકવાડ*

▪️સૌરાષ્ટ્ર રાજ્યનું ઉદ્દઘાટન કોણે કર્યું હતું
*✔️સરદાર પટેલ*

▪️ગાંધીજીએ પોતાના જીવનકાળ દરમિયાન કુલ કેટલો સમય જેલવાસમાં વિતાવ્યો હતો
*✔️11 વર્ષ 29 દિવસ*

▪️સ્વતંત્રતા આંદોલન દરમિયાન હોલેન્ડમાં 'ધ તલવાર' નામની પત્રિકા કોણ ચલાવતું હતું
*✔️માદમ ભીખાઈજી કામા*

▪️કવિ શ્રીપાળ અને કવિ વાગભટ્ટ કોના દરબારને શોભાવતા હતા
*✔️સિદ્ધરાજ જયસિંહ*

▪️ભાવનગરની કાયાપલટ કરનાર દિવાન 'ગગાઓઝા'નું મૂળ નામ શું હતું
*✔️ગૌરીશંકર ઉદયશંકર ઓઝા*

▪️ગુજરાતનું પ્રથમ શુદ્ધ પંચાંગના પ્રકાશક કોણ હતા
*✔️ઇચ્છારામ સૂર્યરામ દેસાઈ*

▪️પ્રાચીન જેઠવા શાસકોની રાજધાની કઈ હતી
*✔️ઘુમલી*

▪️આણંદ શહેરની સ્થાપના કોણે કરી હતી
*✔️આનંદગીર ગોસાઈ*

▪️સિદ્ધરાજ જયસિંહના સમયમાં ઇજિપ્તનો કયો મુસ્લિમ ધર્મ પ્રચારક ગુજરાતમાં આવ્યો હતો
*✔️અબ્દુલ્લા*

▪️સ્ત્રીઓ માટે 'પગરખાંની પરબ' શરૂ કરનાર કોણ હતું
*✔️મોતીભાઈ અમીન*

▪️રાજકોટના ઉદ્યોગો અને શિક્ષણના વિકાસમાં કયા રાજવીનો ફાળો મહત્વનો છે
*✔️લાખાજીરાજ*

▪️સરસઇ ગામે કયા સંત થઈ ગયા
*✔️રોહિદાસ*

▪️ઇ.સ.1929માં વિદેશી કાપડની હોળી કરવાથી ગાંધીજીન
ી કયા સ્થળેથી ધરપકડ કરવામાં આવી હતી
*✔️કલકત્તા*

▪️કોણે ગાંધીજી વિશે આ કહેલું, "Half Naked Seditions Fakir"
*✔️વિસ્ટન ચર્ચિલ*

https://t.me/jnrlgk

💥રણધીર ખાંટ💥
*CURRENT*

*Date:-04/04/2019👇🏻*

વર્લ્ડકપ 2019(ક્રિકેટ) માટે કયા દેશે સૌપ્રથમ ટીમ જાહેર કરી
*ન્યૂઝીલેન્ડ*

અલ્જીરિયામાં 20 વર્ષથી સત્તામાં રહેલા રાષ્ટ્રપતિ જેમને હાલમાં રાજીનામું આપ્યું
*અબ્દુલ અઝીઝ બુતેફલિકા*

કયો દેશ ભારતને 18 હજાર કરોડમાં 24 રોમિયો હેલિકોપ્ટર આપશે
*અમેરિકા*

88 ફૂટ વિશ્વની સૌથી લાંબી ઇલેક્ટ્રિક બસ કઇ કંપનીએ લોન્ચ કરી
*કોલંબિયાની કંપની બીવાયડીએ*

હાલમાં મેસ્સીએ ફુટબોલમાં રેકોર્ડ કેટલા ગોલ કરીને રોનાલ્ડો કરતા આગળ
*415*

જૂનાગઢથી 20કિમી. દૂર બાણેજ ગામમાં એક મત માટે કયા વર્ષથી વ્યવસ્થા કરાઈ છે
*2007થી*

ચેસમાં અંડર-14 કેટેગરીમાં દુનિયાની નંબર વન ખેલાડી કોણ બની
*ભારતની 13 વર્ષની દિવ્યા દેશમુખ*

*Date:-05/04/2019👇🏻*

ફોર્બ્સ મેગેઝીને પહેલીવાર અમદાવાદના અબજોપતિની યાદી પ્રસિદ્ધ કરી જેમાં ટોચના સ્થાને કોણ છે
*અદાણી ગ્રુપના ગૌતમ અદાણી*
*8.7 બિલિયન ડોલર્સ (609 અબજ)*
*બીજા ક્રમે નિરમાવાળા કરસનભાઈ*

જાણીતા અર્થશાસ્ત્રી અને દેશમાં ફાધર ઓફ આંતરપ્રિન્યોર મુવમેન્ટના પ્રણેતા પદ્મશ્રી ડોક્ટર જેમનું હાલમાં નિધન થયું
*વિહારીદાસ ગોપાલદાસ પટેલ*

રિઝર્વ બેંકે રેપોરેટમાં કેટલા ટકા ઘટાડો કર્યો
*0.25%*

રેપોરેટ એટલે શું
*રિઝર્વ બેન્ક જે વ્યાજે બીજી બેંકોને ઓછા સમયની લોન આપે છે તેને રેપોરેટ કહે છે*

લોકસભાની ચૂંટણી-2019માં ગુજરાતમાંથી કેટલા થર્ડ જેન્ડર વોટિંગ કરશે
*990*
*વડોદરામાં સૌથી વધુ 149*

ભારત કયા દેશ પાસેથી 21 મિગ-29 યુદ્ધ વિમાન ખરીદશે
*રશિયા*

વડાપ્રધાન નરેન્દ્ર મોદીને UAEનો કયો સર્વોચ્ચ નાગરિક પુરસ્કાર મેડલથી સન્માનિત કરવામાં આવશે
*ઝાયેદ મેડલથી*
*આ મેડલ મેળવનાર મોદી પ્રથમ ભારતીય*

રાહુલ ગાંધીએ ક્યાંથી ઉમેદવારીપત્ર ભર્યું
*કેરળના વાયનાડ*

5G મોબાઈલ નેટવર્ક લોન્ચ કરનાર પહેલો દેશ કયો બન્યો
*દક્ષિણ કોરિયા*

ટિકટોક વીડિયો એપ પર પ્રતિબંધ લાદવા કઈ હાઇકોર્ટે કેન્દ્ર સરકારને આદેશ આપ્યો
*મદ્રાસ હાઇકોર્ટે*

ભારતમાં સૌથી વધુ શાસન કરનાર મુખ્ય પ્રધાન કોણ છે
*સિક્કિમ રાજ્યના પવન ચામલિંગ (1994 થી અત્યાર સુધી, 24 વર્ષ)*

https://t.me/jnrlgk

💥રણધીર ખાંટ💥