સામાન્ય જ્ઞાન
1.47K subscribers
243 photos
1 video
7 files
593 links
સામાન્ય જ્ઞાન
Download Telegram
વધુ ખેલાડીઓએ ભાગ લીધો હતો*
*24 જેટલી રમતો હતી*
*આ ઇવેન્ટ દર બે વર્ષે યોજાય છે*

ઓક્સફર્ડ ડિક્શનરીમાં કેટલા નવા શબ્દો ઉમેરાયા
*650*
*'ચડ્ડી'ને ઓક્સફર્ડ ડિક્શનરીમાં સ્થાન મળ્યું*
*મૂરખ વ્યક્તિ માટે 'બામ' શબ્દ વપરાયો*
*ઓક્સફર્ડ ડિક્શનરી પ્રથમવાર 1928માં પ્રગટ થઈ હતી*

ન્યૂઝીલેન્ડનો પ્લેયર ઓફ ધ યર કયો ખેલાડી બન્યો
*કેન વિલિયમ્સન*

ઇરાકની ટિગ્રીસ નદીમાં બોટની જળ સમાધિ : 100 લોકોના મૃત્યુ

23 માર્ચપાકિસ્તાનનો રાષ્ટ્રીય દિવસ

23 માર્ચવિશ્વ મોસમ વિજ્ઞાન દિવસ

દુબઈમાં રમાતી ટી-10 ત્રિકોણીય શ્રેણીમાં ઈંગ્લેન્ડના વિલ જેકસે 25 બોલમાં સદી ફટકારી

*Date:-24/03/2019👇🏻*

24 માર્ચ વિશ્વ ટીબી જાગૃતિ દિવસ

યુનિસેફના એમ્બેસેડર કોણ છે
*પ્રિયંકા ચોપરા*

નૌકાદળના નવા વડા કોણ બનશે
*વાઈસ એડમિરલ કરમવીરસિંહ*
*31 માર્ચે નિવૃત્ત થઈ રહેલા સુનિલ લાંબાનું સ્થાન લેશે*

જસ્ટિસ પીનાકીનચંદ્ર ઘોષને દેશના પ્રથમ લોકપાલ તરીકે કોણે શપથ લેવડાવ્યા
*રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે*
*લોકપાલ પેનલમાં 4 જ્યુડિશિયલ અને 4 નોન જ્યુડિશિયલ સભ્યો હશે*

'હોલા મહોલ્લા' ફેસ્ટિવલ ક્યાં ઉજવાયો
*પંજાબના રૂપનગર જિલ્લાના આનંદપુર સાહિબમાં*

*Date:-25/03/2019👇🏻*

CBSEમાં કયા બે નવા વિષયો સામેલ થશે
*આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) અને યોગ*

IPLની 12મી સિઝનમાં સૌપ્રથમ 50 રન કોને બનાવ્યા
*ડેવિડ વોર્નર*

યુરોપિયન યુનિયન દ્વારા પ્રસ્તાવિત કયા નવા કાયદાથી યુરોપમાં વિરોધ કરવામાં આવ્યો
*ડિરેક્ટિવ ઓન ડિજિટલ કોપીરાઇટ*

આફ્રિકન દેશ માલીમાં ઉગ્રવાદી હુમલો : 115 લોકોની હત્યા

https://t.me/jnrlgk

💥રણધીર ખાંટ💥
[27/03, 5:30 pm] Randheer: *CURRENT*

*Date:-26/03/2019👇🏻*

IPL માં સૌથી ઝડપી 4000 રન કોને પુરા કર્યા
*ક્રિસ ગેઈલ*

ભારતીય વાયુસેનામાં કયા 4 હેલિકોપ્ટર સામેલ કરવામાં આવ્યા
*ચિનૂક CH-47F(I)*

ચિનૂક હેલિકોપ્ટર કઈ કંપની પાસેથી ખરીદવામાં આવ્યા
*અમેરિકી કંપની બોઇંગ*
*15 હેલિકોપ્ટર ખરીદવામાં આવ્યા*

વન ડે અને T20માં 150+ રન બનાવનાર પહેલો ખેલાડી કોણ બન્યો
*ઓસ્ટ્રેલિયાનો એરોન ફિન્ચ*

પાકિસ્તાનના આતંક ઉપર નજર રાખવા ઈસરોએ કયો ઉપગ્રહ લોન્ચ કરશે
*EMISAT*!

ઈંદિરા ગાંધીએ 'ગરીબી હટાવો' સૂત્ર ક્યારે આપ્યું હતું
*1971માં*

*Date:-27/03/2019👇🏻*

*27 માર્ચવિશ્વ રંગભૂમિ દિવસ*

ગોળગધેડાનો મેળો ક્યાં ભરાયો
*ગરબાડાના જેસવાડા ગામે*

અંડર-23 સિનિયર એશિયન ચેમ્પિયનશિપ ક્યાં યોજાઈ
*મંગોલીયા*

IPLમાં પંજાબના કેપ્ટન અશ્વિને રોયલ્સના બેટ્સમેન જોસ બટલરને કઈ પદ્ધતિથી આઉટ કર્યો
*માંકડિંગ*
*1947માં ભારતના વિનુ માંકડે ઓસ્ટ્રેલિયાના બીલી બ્રાઉનને બે વખત આ રીતે આઉટ કર્યો હતો.જેના કારણે કોઈ બોલર આ પ્રકારે કોઈ બેટ્સમેનને આઉટ કરે તો તેને 'માંકડિંગ' કહેવાય છે*

ગરીબોને વાર્ષિક 72 હજાર રૂપિયા આપવાની રાહુલ ગાંધીની યોજના કઈ
*ન્યૂનતમ આય યોજના (ન્યાય યોજના)*

સ્વિફ્ટ નિયમોનો ભંગ કરવા બદલ RBI એ PNB ને રૂ. 2 કરોડનો દંડ કર્યો.સ્વિફ્ટ એ શું છે
*એક વૈશ્વિક મેસેજિંગ સોફ્ટવેર છે જેનો ઉપયોગ નાણાકીય એકમો પોતાના ટ્રાન્ઝેક્શન માટે કરે છે*

IPL ના કમિશનર કોણ છે
*રાજીવ શુક્લા*

ગુજરાતમાં ચૂંટણીના ખાસ ખર્ચ નિરીક્ષક તરીકે કોની નિમણુક કરવામાં આવી
*શૈલેન્દ્ર હાંડા*

તાજેતરમાં સ્ટેનલેસ સ્ટીલની 'સ્માર્ટ ડસ્ટબીન' કોને લોન્ચ કરી
*સ્ટીલ ઓથોરિટી ઓફ ઇન્ડિયાએ*
*આ ડસ્ટબીનને દક્ષિણ દિલ્હીમાં મુકવામાં આવશે*

ભારતના ચૂંટણી પંચ દ્વારા ચૂંટણી એમ્બેસેડર કોને બનાવવામાં આવ્યા
*ટ્રાન્સજેન્ડર ગૌરી સાવંતને*
*ભારતનો આ પ્રથમ કિસ્સો*
*2014માં ટ્રાન્સજેન્ડરને મતાધિકાર અપાયો*

પ્રતિષ્ઠિત ટેમ્પલટન પુરસ્કારથી કોને સન્માનિત કરવામાં આવ્યા
*બ્રાઝિલના ભૌતિકશાસ્ત્રી તથા ખગોળ વૈજ્ઞાનિક માર્સેલ ગ્લેઈસેરને*
*વિજેતાને 14 લાખ ડોલરની રકમ આપવામાં આવે છે*
*પ્રથમ લેટિન અમેરિકી વૈજ્ઞાનિક બન્યા*

ભારત અને કયા દેશ વચ્ચે મિત્ર શક્તિ નામની યુદ્ધ અભ્યાસ કવાયત શરૂ થઈ
*શ્રીલંકા*
*આ કવાયત 2012થી થાય છે*

ભારતીય તટરક્ષક દળનું જહાજ INS વિજીત દ્વારા કયા દેશની યાત્રા કરવામાં આવી
*ઇન્ડોનેશિયા*

20મી માર્ચ- રાષ્ટ્રીય પ્રસન્નતા દિવસ (હેપ્પીનેસ ડે)ની ઉજવણી કરવામાં આવી. આ વખતની આંતરરાષ્ટ્રીય થીમ શુ હતી
*હેપ્પીયર ટુગેધર*
*સયુંકત રાષ્ટ્રના 193 દેશો હેપ્પીનેસ ડે ઉજવે છે*

માત્ર 18 વર્ષની વયે કઈ ભારતીય ગોલ્ફરે લેડીઝ યુરોપિયન ટુર જીત્યો
*દીક્ષા ડાંગર*

જ્ઞાનપીઠ પુરસ્કાર વિજેતા ગિરીશ કર્નાડના પુત્ર રઘુ કર્નાડે તેના કયા પ્રથમ પુસ્તક માટે વિંડહામ - કેમ્પબેલ પુરસ્કાર મળ્યો
*The Farthest Field : An Indian Story of the Second World War*
*ભારતમાં આ પૂર્વે જેરી પિન્ટોને આ પુરસ્કાર મળેલો છે*
*આ પુરસ્કારના વિજેતાને 1,65,000 ડોલર ઇનામ સ્વરૂપે મળે
છે*

હાલમાં ચિન્મોય રોયનું નિધન થયું. તેઓ કોણ હતા
*બંગાળી ફિલ્મોના અભિનેતા*

ફુટબોલ ઇન્ડિયન સુપર લીગનો ખિતાબ કઈ ટીમે જીત્યો
*બેંગલુરુ FCએ*
*10 ટીમોની આ ટુર્નામેન્ટમાં બેંગલુરુએ પ્રથમ વખત ખિતાબ જીત્યો*

ઈસરોના પૂર્વ વૈજ્ઞાનિક જેમને હાલમાં રાષ્ટ્રપતિ દ્વારા પદ્મભૂષણથી સન્માનિત કરાયાં
*નંબી નારાયણ*

જર્મનીની કોહલર ફાઉન્ડેશન દ્વારા અપાતા હંસ કિલિયન એવોર્ડ માટે કયા ભારતીય મનોવૈજ્ઞાનિકની પસંદગી થઈ જેઓ પ્રથમ એશિયાઈ મનોવૈજ્ઞાનિક બનશે
*આશિષ નંદી*

દુષ્કાળથી પીડિત કયા રાજયમાં આગામી બે ચોમાસા માટે વાદળોમાંથી વધુમાં વધુ જળ મેળવવા કલાઉડ સિડિંગને મંજૂરી અપાઈ
*કર્ણાટક*

https://t.me/jnrlgk


💥રણધીર ખાંટ💥
[30/03, 8:01 pm] Randheer: *CURRENT*

*Date:-28/03/2019👇🏻*

ઈંગ્લેન્ડમાં યોજાયેલી હરાજીમાં કયા રાજાની ચાંદી જડિત બંદૂકના 60,000 પાઉન્ડ ઉપજ્યા
*"મૈસુરનો વાઘ" ટીપુ સુલતાનની*

અંતરિક્ષમાં સેટેલાઈટ તોડી પાડનાર ભારત વિશ્વનો કેટલામો દેશ બન્યો
*ચોથો*
*અમેરિકા, રશિયા અને ચીન પછી ભારત ચોથો દેશ બન્યો*
*DRDO દ્વારા તૈયાર એન્ટિ-સેટેલાઈટ (એ-સેટ) મિસાઈલનું સફળ પરીક્ષણ*
*મિશનનું નામ "મિશન શક્તિ"*
*એ-સેટ ઓડિશાના એપીજે અબ્દુલ કલામ દ્વીપ પરથી લોન્ચ કરવામાં આવ્યો*
*એ-સેટ અગ્નિ મિસાઈલ અને એડવાન્સ એર ડિફેન્સ સિસ્ટમનું મિશ્રણ છે*)

વિશ્વનો પ્રથમ રોબોટ જજ કયા દેશે તૈયાર કર્યો
*ઉત્તર યુરોપનો નાનો દેશ એસ્ટોનિયામાં*
*રૂ.5 લાખ સુધીના કેસમાં ચુકાદો આપશે*

સ્વચ્છ ભારત અભિયાન 2019 હેઠળ થયેલા સર્વેમાં 15 લાખ સુધીની કેપેસિટી ધરાવતા એરપોર્ટની કેટેગરીમાં પ્રથમ સ્થાને કયું એરપોર્ટ
*વડોદરા એરપોર્ટ*

દુનિયાના સૌથી શક્તિશાળી F-22 ફાઇટર જેટની એલીફન્ટ વોક કયા દેશે કરી
*અમેરિકા*
*F-22 જેટની 2410 km. પ્રતિ કલાકની ઝડપ*
*F-22 જેટ 3220 કિમી.ના દાયરામાં હાજર લક્ષ્યને ખતમ કરી શકે છે*
*F-22 જેટનો ભાવ 1380 કરોડ રૂપિયા*

સયુંકત આરબ અમિરાત (UAE) સ્થિત રાષ્ટ્રપતિ ભવનમાં કલ્ચરલ સેન્ટર જનતા માટે ખુલ્લું મુકાયું.તેનું નામ શું આપવામાં આવ્યું
*કસર-અલ-વતન*

ચીનના તાઈપેઇના તાઓયુઆનમાં ચાલી રહેલી 12મી એશિયન એરગન ચેમ્પિયનશિપમાં કયા ભારતીય શૂટરોએ વર્લ્ડ રેકોર્ડ સાથે ગોલ્ડ મેડલ જીત્યા
*મનુ ભાકર અને સૌરભ ચૌધરીએ*
*10 મીટર એર પિસ્તોલમાં મિક્સ ઇવેન્ટમાં 484.8 પોઇન્ટનો વર્લ્ડ રેકોર્ડ*

*Date:-29/03/2019👇🏻*

સ્કાઈ ટ્રેકસે 100 એરપોર્ટના જારી કરેલા રેન્કિંગમાં કયું એરપોર્ટ સર્વશ્રેષ્ઠ
*સિંગાપોરનું ચાંગી એરપોર્ટ*
*સતત સાતમીવાર સર્વશ્રેષ્ઠ એરપોર્ટ*
*દિલ્હીનું ઈન્દિરા ગાંધી એરપોર્ટ 59માં ક્રમે*
*મુંબઈ 64 અને હૈદરાબાદ 66 મા ક્રમે*

બાર્કના રિપોર્ટ અનુસાર દેશમાં સૌથી વધારે જોવાતી રમત કઈ છે
*રેસલિંગ*
*ક્રિકેટ બીજા અને કબડ્ડી ત્રીજા ક્રમે*

તુર્કી દેશનું કયું મ્યુઝિયમ હવે મસ્જિદ તરીકે ઓળખાશે
*હાજિયા સોફિયા મ્યુઝિયમ*

ઉઈગર મુસ્લિમો કયા દેશમાં છે
*ચીનમાં*

બેસ્ટ સ્પોર્ટ્સમેન એવોર્ડ કોને કોને મળ્યો
*કુસ્તીબાજ બજરંગ પુનિયા, મહિલા હોકી ટીમના કેપ્ટન રાની રામપાલ, ક્રિકેટર રિષભ પંત અને શૂટર મનુ ભાકરે*

*Date:-30/03/2019👇🏻*

હોકીમાં ભારતે કયા દેશને 10-0 થી હરાવ્યું જે 83 વર્ષ પછી કોઈ યુરોપિયન ટીમની સામે 10 ગોલ કર્યા
*પોલેન્ડ*

મેક્સિકોમાં કયો જ્વાળામુખી ફાટ્યો
*પોપોકેટેપેતલ*

વિશ્વના સૌથી ઊંચા પુરુષ રાજકારણીનો ખિતાબ કોણે મળ્યો
*અમેરિકાના ન્યૂયોર્ક સિટીના 6 ફૂટ 10 ઇંચ કાઉન્સિલમેન રોબર્ટ કોર્નેગીને*

દેશની આગામી વસ્તી ગણતરી 2021માં કયા ત્રણ વિસ્તારોને છોડીને (બાદ કરીને) હાથ ધરાશે
*જમ્મુ કાશ્મીર, હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડના હિમપ્રપાત પ્રભાવી વિસ્તારોને*

દેશના સૌથી ગરીબ સાંસદ કોણ
*રાજસ્થાનના સિકરથી ભાજપ સાંસદ સુમેધાનંદ સરસ્વતી*
*સંપત્તિ માત્ર 34,311 રૂપિયા*

https://t.me/jnrlgk

💥રણધીર ખાંટ💥
[31/03, 11:48 am] Randheer: *CURRENT*

*Date:-31/03/2019👇🏻*

રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયા દ્વારા 2019ના આંકડા મુજબ દેશમાં છેલ્લા 25 વર્ષમાં સરેરાશ આયુષ્ય કેટલા વર્ષ વધ્યું
*8.4 વર્ષ*

*સૌથી વધુ આયુષ્ય ધરાવતા ત્રણ રાજ્યો*
1.દિલ્હીપુરુષ:- 72.7 વર્ષ , મહિલા:-75.9 વર્ષ
2.કેરળપુરુષ:-72.2 વર્ષ , મહિલા:-77.9 વર્ષ
3.જમ્મુ કાશ્મીરપુરુષ:-71.6 વર્ષ , મહિલા:-76.2 વર્ષ

*સૌથી ઓછું આયુષ્ય ધરાવતા ત્રણ રાજ્યો*
1.છત્તીસગઢપુરુષ:-63.6 વર્ષ, મહિલા:-66.8 વર્ષ
2.મધ્યપ્રદેશપુરુષ:-63.7 વર્ષ , મહિલા:-67.2 વર્ષ
3.ઉત્તરપ્રદેશપુરુષ:-63.9 વર્ષ, મહિલા:-65.6 વર્ષ

ગુજરાતમાં પુરુષ અને મહિલાઓનું સરેરાશ આયુષ્ય કેટલું છે
*પુરુષ:-67.4 વર્ષ અને મહિલા:-71.8 વર્ષ*

મહિલાઓનું સરેરાશ આયુષ્ય પુરુષોથી કેટલા વર્ષ વધુ
*2.8 વર્ષ*

ફક્ત કયા રાજયમાં મહિલાઓનું આયુષ્ય પુરુષોથી ઓછું છે
*બિહાર*

દેશમા
Forwarded from Bala's gk group
Please open Telegram to view this post
VIEW IN TELEGRAM
*સામાન્ય જ્ઞાન કસોટી*

આસામમાં ભારતનો સૌથી લાંબો રેલવે પુલ બોગીવીલ પુલ કઈ નદી પર બનાવવામાં આવેલો છે
*બ્રહ્મપુત્રા*

વર્લ્ડ ચેમ્પિયનશિપમાં છ ગોલ્ડ મેડલ જીતનાર વિશ્વની સૌપ્રથમ મહિલા બોક્સર કોણ છે
*એમ.સી.મેરિકોમ*

ભારતમાં સિમેન્ટનું સૌપ્રથમ કારખાનું 1904માં ક્યાં સ્થાપવામાં આવ્યું હતું
*ચેન્નઈ*

જાપાનનો પ્રતિષ્ઠિત એવોર્ડ "ફુકુઓકા પ્રાઈઝ-2018" જીતનાર કઈ ભારતીય મહિલા લોકગાયિક છે
*તીજનબાઈ*

કયો મોગલ રાજા ગુજરાતને 'હિંદનું આભૂષણ' માનતો હતો
*ઔરંગઝેબ*

ભારત સંચાર નિગમ લિમિટેડે કઈ ભારતીય મહિલા ખેલાડીને બ્રાન્ડ એમ્બેસેડર બનાવી છે
*મેરિકોમ*

સોનલ માનસિંહ કયા નૃત્ય સાથે સંકળાયેલ છે
*કથ્થક*

ગુજરાતના કયા ઐતિહાસિક શહેરમાં સંગીત સમ્રાટ તાનસેનની દીપક રાગની દાહને સંગીત દ્વારા શમાવવામાં આવી
*વડનગર*

ભગવાન શ્રી કૃષ્ણના દેહત્યાગ થયાની માન્યતા ધરાવતું સ્થળ ભલકાતીર્થ કયા જિલ્લામાં આવેલું છે
*ગીર સોમનાથ*

પોચમપલ્લી સાડી કયા રાજ્યમાં વણાય છે
*તેલંગણા*

ચંદ્રકાન્ત શેઠે 'તપસ્વી સારસ્વત' તરીકે કોને ઓળખાવ્યા છે
*કે.કા.શાસ્ત્રી*

ભારતીય અવકાશ સંશોધનના પિતા તરીકે કયા વૈજ્ઞાનિક ઓળખાય છે
*ડૉ.વિક્રમ સારાભાઈ*

15 જાન્યુઆરી થી 4 માર્ચ 2019 દરમ્યાન કયા સ્થળે કુંભમેળાનું આયોજન કરવામાં આવ્યું છે
*પ્રયાગરાજ*

યુરોપિયન ટુરમાં 'રૂકી ઓફ ધ યર એવોર્ડ' જીતનાર પ્રથમ ભારતીય ગોલ્ફર કોણ છે
*શુભાંકાર શર્મા*

'શીલ વિનાની વિદ્યા એ વાંઝણી વિદ્યા છે.' આ વિધાન કોનું છે
*નાનાભાઈ ભટ્ટ*

વિશ્વ કુસ્તી ચેમ્પિયનશિપમાં બે મેડલ જીતનાર પ્રથમ ભારતીય ખેલાડી કોણ છે
*બજરંગ પુનિયા*

બ્રહ્મા અને નારદનું વિરલ મૂર્તિસ્થળ કામરેજ કયા જિલ્લામાં આવેલું છે
*સુરત*

યુનિસેફ દ્વારા કઈ ભારતીય એથ્લેટને સૌપ્રથમ યુવા એમ્બેસેડર બનાવવામાં આવી છે
*હિમા દાસ*

'ઠોઠ નિશાળીયો' ઉપનામ કયા ગુજરાતી સાહિત્યકારનું છે
*બકુલ ત્રિપાઠી*

પૂજ્ય કસ્તુરબાનો સેવાશ્રમ સ્થળ મરોલી કયા જિલ્લામાં આવેલું છે
*નવસારી*

યુથ ઓલિમ્પિક ગેમ્સમાં સિલ્વર મેડલ જીતનાર પ્રથમ આકાશ મલિક કઈ રમત સાથે સંકળાયેલ છે
*તીરંદાજ*

ભારતમાં ચિનાઈ માટીનું સૌથી મોટું ક્ષેત્ર આરસોડિયા અને એકલારા ગુજરાતના કયા જિલ્લામાં આવેલું છે
*સાબરકાંઠા*

'અમે રે સૂકું રૂનું પૂમડું, તમે અત્તર રંગીલા રસદાર' પંક્તિના સર્જકનું નામ જણાવો
*મકરંદ દવે*

સિદ્ધપુરમાં આવેલ બિંદુ સરોવરમાં કોણે સ્નાન કરી માતાનું શ્રાદ્ધ કર્યું હોવાનું મનાય છે
*ભગવાન પરશુરામે*

ભારતમાં હરિયાળી ક્રાંતિની શરૂઆત કયા વર્ષમાં થઈ હતી
*1966-67*

ઉત્તર આયર્લેન્ડની લેખિકા એના બર્ન્સની કઈ નવલકથા માટે પ્રતિષ્ઠિત 'મેન બુકર પ્રાઈઝ-2018'થી સન્માનિત કરવામાં આવી છે
*મિલ્ક મેન*

ગુજરાતી સાહિત્યમાં 'ડોલનશૈલી'માં નાટકો કોણે લખ્યા છે
*ન્હાનાલાલ*

ગુજરાતમાં સંગીતના પર્યાય તરીકે કોણ જાણીતું છે
*પંડિત ઓમકારનાથ*

પાંડવોના વનવાસ દરમિયાન કરેલા પડાવની લોકવાયકા ધરાવતું સ્થળ લુણાવાડા ગુજરાતના કયા જિલ્લામાં આવેલ છે
*મહિસાગર*

ગુજરાત સાહિત્ય અકાદમી (ગાંધીનગર) સંસ્થાના મુખપત્રનું નામ જણાવો.
*શબ્દસૃષ્ટિ*

કયા ભારતીય સંગીતકારનું હુલામણું નામ 'મોઝાર્ટ ઑફ મદ્રાસ' છે
*એ.આર. રહેમાન*

ગુજરાતમાં તાપી નદીનું પ્રવેશ સ્થાન જણાવો.
*હરણફાળ*

ટી-20 ઇન્ટરનેશનલ ક્રિકેટના ઈતિહાસમાં સૌપ્રથમ સદી કરનાર ભારતીય મહિલા ખેલાડી કોણ છે
*હરમનપ્રીત કૌર*

હોકી વર્લ્ડકપ-2018નું આયોજન કયા દેશમાં કરવામાં આવ્યું હતું
*ભારત*

https://t.me/jnrlgk

💥રણધીર ખાંટ💥
*CURRENT*

*Date:-01/04/2019👇🏻*

કઈ બે સરકારી બેંકોને બેંક ઓફ બરોડામાં તા.01/04/2019થી વિલીનીકરણ કરવામાં આવી
*દેના બેંક અને વિજયા બેંક*

કયા બે ગામ વિશ્વના પ્રથમ વ્યસનમુક્ત ગામ બન્યા
*ગુજરાતનું ભેખડિયા અને મધ્યપ્રદેશનું જામલી*

IPL માં પહેલીવાર એક ટીમના કયા બે ખેલાડીઓએ સદી નોંધાવી
*સનરાઈઝર્સ હૈદરાબાદના ડેવિડ વોર્નર અને જોની બેયરસ્ટો*
*બેંગ્લોર સામે*

મહિલાઓમાં મિયામી ઓપન (ટેનિસ)નું ટાઈટલ કોણે જીત્યું
*ઓસ્ટ્રેલિયાની પૂર્વ ક્રિકેટર એશ્લે બાર્ટીએ પહેલીવાર ટાઈટલ જીત્યું*
*ક્રિકેટમાંથી ટેનિસમાં ઝંમ્પલાવ્યું*

30 માર્ચે ભારત સહિત કેટલા દેશના શહેરોમાં અર્થ અવર મનાવાયો
*187*

પોરબંદરમાં કોસ્ટગાર્ડની કઈ અદ્યતન શીપનું લોકાર્પણ કરવામાં આવ્યું
*સી-445*

દેશમાં તમાકુનું સૌથી વધુ સેવન કરતા હોય તેવા રાજ્યોમાં ગુજરાત કેટલામાં સ્થાને છે
*સાતમા*
*51% પુરુષો અને 7% મહિલાઓ તમાકુનું સેવન કરે છે*

NASA 2020માં લોન્ચ થનારા કયા યાનમાં હેલિકોપ્ટરને મુકશે જેનું હાલમાં સફળ ટેસ્ટિંગ કરવામાં આવ્યું
*માર્સ રોવર*

IPL માં પદાર્પણ કરનાર સૌથી યુવા ખેલાડી કોણ બન્યો
*પશ્ચિમ બંગાળનો યુવા લેગ સ્પિનર પ્રયાસ રે બર્મન(હૈદરાબાદની ટીમમાં) (16 વર્ષ, 157 દિવસ)*
*અફઘાનિસ્તાનના મુજીબ ઉર રહેમાન (17 વર્ષ ,11 દિવસ)નો રેકોર્ડ તોડ્યો*

ઇન્ડિયા ઓપન (બેડમિન્ટન)માં કોણ ચેમ્પિયન બન્યું
*ડેન્માર્કનો વિક્ટરએક્સલ*
*શ્રીકાંતને હરાવી બીજી વખત ચેમ્પિયન*

*Date:02/04/2019👇🏻*

ગુજરાતના રક્ષા મંત્રાલયના જનસંપર્ક અધિકારી તરીકે કોની નિમણુક કરવામાં આવી
*વિંગ કમાન્ડર પુનિત ચડા*

જૂનાગઢ વન્યપ્રાણી વર્તુળ હેઠળ નવા શેત્રુંજી વન્ય જીવ વિભાગની રચના કરાઈ,જેનું મુખ્ય મથક ક્યાં રાખવામાં આવ્યું
*પાલીતાણા*

12મી એરગન ચેમ્પિયનશિપમાં ભારત કેટલા મેડલ સાથે ટોપ પર રહ્યું
*25 મેડલ (16 ગોલ્ડ, 5 સિલ્વર, 4 બ્રોન્ઝ)*

ઈસરોએ PSLV C-45 રોકેટ દ્વારા પ્રથમવાર કેટલા ઉપગ્રહ અલગ અલગ કક્ષામાં સ્થાપિત કર્યા
*29*
*28 વિદેશી ઉપગ્રહ જેમાં 24 અમેરિકી, 2 લિથુઆનિયા, 1 સ્વિટ્ઝર્લેન્ડ અને 1 સ્પેનનો*

ઇસરોએ લોન્ચ કરેલ એમિસેટ ઉપગ્રહનું વજન કેટલું છે
*436 કિલોગ્રામ*

અમેરિકી સ્પોર્ટ્સ લેખક રિક રૈલીએ અમેરિકાના ટ્રમ્પના છેતરપિંડી પર લખેલું પુસ્તકનું નામ શું છે
*ઈન કમાન્ડર ઈન ચીટ : હાઉ ગોલ્ફ એક્સપ્લેઇન્સ ટ્રમ્પ*

રૂપિયા નવ લાખ કરોડનું માર્કેટ કેપ હાંસલ કરનારી કઈ પ્રથમ ભારતીય કંપની બની
*રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ (RIL)*

*2 એપ્રિલવિશ્વ મંદ બુદ્ધિ જાગૃતિ દિવસ*

ભારતને ICC ટેસ્ટ ચેમ્પિયનશિપ મેસ (ગદા) પુરસ્કાર મળ્યો જેમાં પુરસ્કારની કેટલી રકમ ICC દ્વારા ભારતને એનાયત થશે
*1 મિલિયન ડોલર (અંદાજે રૂપિયા 6.92 કરોડ)*
*ભારતને સતત ત્રીજા વર્ષે આ પુરસ્કાર મળ્યો*

ICC ટેસ્ટ ચેમ્પિયનશિપ શું છે
*1 એપ્રિલથી 31 માર્ચ સુધી જે પણ ટીમ ICC ટેસ્ટ રેન્કિંગમાં ટોચના સ્થાને હોય તેને આ પુરસ્કાર મળે છે*
*આ પુરસ્કાર 2003 થી શરૂ કરાયો હતો*

માયામી ઓપન (ટેનિસ)માં કોણ ચેમ્પિયન બન્યું
*ફેડરર*
*આઇસનરને હરાવ્યો*
*ફેડરરે આ ટુર્નામેન્ટ ચોથી વખત જીતી*
*28મુ માસ્ટર્સ ટાઈટલ અને ઓવરઓલ 101મુ ટાઈટલ જીત્યું*

https://t.me/jnrlgk

💥રણધીર ખાંટ💥
*એકથી ચાર સ્તરીય પંચાયતી રાજ વ્યવસ્થા*

એક સ્તરીય પંચાયતી રાજ વ્યવસ્થા ધરાવતા રાજ્યો👇🏻

*મે મિના*

રાજ્ય સંખ્યા3

*1.મે*મેઘાલય
*2.મિ*મિઝોરમ
*3.ના*નાગાલેન્ડ

દ્વિ સ્તરીય પંચાયતી રાજ ધરાવતા રાજ્યો👇🏻

*જગો મસી દાદી અલપુ*

રાજ્ય સંખ્યા9

*1.જ*જમ્મુ-કાશ્મીર
*2.ગો*ગોવા
*3.મ*મણિપુર
*4.સિ*સિક્કિમ
*5.દા*દાદરાનગર હવેલી
*6.દી*દીવ-દમણ
*7.અ*અરુણાચલ પ્રદેશ
*8.લ*લક્ષદ્વીપ
*9.પુ*પુડુચેરી

ચાર સ્તરીય પંચાયતી રાજ ધરાવતા રાજ્યો👇🏻

રાજ્ય સંખ્યા1

*પશ્ચિમ બંગાળ(મે 2018થી)*

*બાકી વધેલા રાજ્યોમાં ત્રિ સ્તરીય પંચાયતી રાજ વ્યવસ્થા છે*

https://t.me/jnrlgk


💥રણધીર ખાંટ💥
*▪️જોડણીભેદે અર્થભેદ▪️*

▪️અફરઅચલ,નિશ્ચલ
અફળનિષ્ફળ

▪️અભિનયઅદાકારી
અભિનવતદ્દન નવું

▪️અસ્ત્રફેકવાનું હથિયાર
શસ્ત્રહાથથી લડવાનું હથિયાર

▪️આકરુંકઠણ
આકળુંઝટ ગુસ્સે થનાર

▪️આરકાંજી
આળઆરોપ

▪️ઇનામબક્ષિસ
ઇમાનપ્રામાણિકતા

▪️ઉપહારભેટ
ઉપાહારનાસ્તો

▪️કમરકેડ
કમળએક ફૂલ

▪️અપેક્ષાઈચ્છા,આશા
ઉપેક્ષાતિરસ્કાર,અવગણના

▪️અબજસો કરોડ દર્શાવતી સંખ્યા
અજબઆશ્ચર્યકારક

▪️અલિભમરો
અલીસખીને સંબોધન

▪️અંશભાગ
ઔન્સવજનનું એક માપ

▪️આરસસંગેમરમર
આળસસુસ્તી

▪️ઉદરપેટ
ઉંદરએક પ્રાણી

▪️ઊંછરવુંમોટા થવું
ઊછળવુંકૂદવું

▪️કડુંહાથનું ઘરેણું
કડુએક પ્રકરની કડવી ઔષધિ

▪️કૂચીમહોલ્લો
કૂંચીચાવી

▪️કેશવાળ
કેસમુકદ્દમો

▪️ખાધખોટ
ખાદ્યખવાય એવું

▪️કોશભંડાર
કોસગાઉ-દોઢ માઈલ

▪️ગુણમૂળ લક્ષણ,કાયદો
ગૂણથેલો (ચાર મણ)


💥💥
*▪️સંજ્ઞા▪️*


*▪️જાતિવાચક સંજ્ઞા*
જ્યારે કોઈ શબ્દ આખો વર્ગ સુચવતો હોય ત્યારે તેને જાતિવાચક સંજ્ઞા કહે છે.
જેમ જે, વિદ્યાર્થી, ચિત્ર

*▪️વ્યક્તિવાચક સંજ્ઞા*
જ્યારે કોઈ શબ્દ દ્વારા કોઈ ચોક્કસ વ્યક્તિ , પ્રાણી કે પદાર્થ સુચવતો હોય ત્યારે તેને વ્યક્તિવાચક સંજ્ઞા કહે છે.
જેમ કે,
નર્મદા, સાબરમતી, અમૂલ (ડેરી) વગેરે

*▪️દ્રવ્યવાચક સંજ્ઞા*
ગણી ન શકાય તેવા પદાર્થને દર્શાવતી સંજ્ઞાને દ્રવ્યવાચક સંજ્ઞા કહે છે
જેમ કે,
દૂધ, ચોખા વગેરે

*▪️સમૂહવાચક સંજ્ઞા*
સંજ્ઞા કોઈ જૂથ કે સમૂહનો નિર્દેશ કરતી હોય ત્યારે તે સંજ્ઞાને સમૂહવાચક સંજ્ઞા કહેવાય છે.
જેમ કે,
સભા, સેના

*▪️ભાવવાચક સંજ્ઞા*
ભાવનો નિર્દેશ કરતી સંજ્ઞાને ભાવવાચક સંજ્ઞા કહેવાય છે
જેમ કે,
તકલીફ, દયા વગેરે.

*▪️ક્રિયાવાચક સંજ્ઞા*
ક્રિયા દર્શાવનાર સંજ્ઞાને ક્રિયાવાચક સંજ્ઞા તરીકે ઓળખવામાં આવે છે.
જેમ કે,
રમવું ક્રિયા છે પણ - "મને રમવું ગમે છે" માં 'રમવું'નો સંજ્ઞા તરીકે પ્રયોગ થયો છે. અથવા તેના પરથી બનતો શબ્દ 'રમત' ક્રિયા દર્શાવનાર સંજ્ઞા છે.

💥💥
*CURRENT*

*Date:-03/04/2019👇🏻*

કયા દેશની કંપનીની આવક આખા જગતમાં સૌથી વધુ છે
*સાઉદીની કંપની 'એર્માકો'ની*
*આવક 7650 અબજ રૂપિયા*

સમગ્ર દેશમાં ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમને કયો એવોર્ડ મળ્યો
*પ્રોડક્ટિવિટી*

સૌરાષ્ટ્રના સાધુ તરીકે કોણ જાણીતા છે
*અમૃતલાલ પઢિયાર*

ભારતીય નૌસેનાના નવા પ્રમુખ કોણ બન્યા
*કરમબીર સિંહ*

ભારતીય નૌકાદળમાં કેટલા સૈનિકોના સ્ટાફનું સંખ્યાબળ છે
*67,228*

ભારતે અમેરિકા પાસેથી ખરીદેલા ચિનૂક હેલિકોપ્ટર કેટલું વજન ઉઠાવવાની ક્ષમતા ધરાવે છે
*10 ટન વજન*

ડિજિટલ પેમેન્ટને ઉત્તેજન આપવા માટે પાંચ સભ્યોની કમિટીના અધ્યક્ષપદે રિઝર્વ બેંકે કોની વરણી કરી છે
*નંદન નિલેકણીની*

તાજેતરમાં પાકિસ્તાને તેના કબજા હેઠળના કાશ્મીર સ્થિત કયા કોરિડોર માટે મંજૂરી આપી
*શારદાપીઠ*

વિશ્વ આર્થિક ફોરમ ગ્લોબલ એનર્જી ટ્રાન્ઝિશન ઈન્ડેક્સ 2019માં ભારતનું સ્થાન કેટલામું છે
*76મુ*

યુનાઇટેડ નેશન્સના વિશ્વ પ્રસન્નતા રિપોર્ટ-2019 મુજબ પ્રસન્નતા સૂચક આંકમાં ભારતનું સ્થાન કેટલામું છે
*140મું*

વિશ્વની ત્રણ મુખ્ય રેટિંગ એજન્સી મૂડીઝ, સ્ટેન્ડર્સ એન્ડ પુઅર્સ અને ફિચ છે.જેમાં ફિચ રેટિંગ મુજબ ભારતનો વિકાસદર 2019-20 માટે કેટલો રાખવામાં આવ્યો છે
*6.8%*

કઝાખસ્તાને પૂર્વ રાષ્ટ્રપતિ નૂરસુલ્તાન નજરબાયેવના નામ પરથી કયા શહેરનું નામ 'નૂરસુલ્તાન' કર્યું છે
*રાજધાની 'અસ્તાના'નું નામ*
*કઝાખસ્તાનના નવા રાષ્ટ્રપતિ કૈસીમ જોમાર્ત તોકાયેવે*
*નજરબાયેવે 30 વર્ષ રાષ્ટ્રપતિ પદ સંભાળ્યા બાદ તાજેતરમાં રાજીનામુ આપ્યું છે*

કયા દેશમાં લોકતાંત્રિક સુધારણા અને છેલ્લા 60 વર્ષમાં વિકાસ સંદર્ભે ચીને શ્વેતપત્ર બહાર પાડ્યો
*તિબેટમાં*

1989માં પદ્મશ્રી પુરસ્કારથી સન્માનિત લોકકલ ક્ષેત્રે બહુમૂલ્ય પ્રદાન કરનાર જેમનું હાલમાં નિધન થયું
*હકુ શાહ*

તાજેતરમાં એશિયાઈ ઓલમ્પિક પરિષદની એથ્લેટ કમિટીમાં સ્થાયી સમિતિના સદસ્ય તરીકે કોને પસંદ કરવામાં આવ્યા છે
*ભારતીય હોકી ટીમના પૂર્વ કેપ્ટન સરદારસિંહને*

દિવ્યાંગોને રમતગમત માટે પ્રોત્સાહિત કરવા યોજાતા વિશેષ ઓલમ્પિક-2019નું સૂત્ર શું હતું
*'લેટ મી વીન, બટ ઇફ કેન નોટ વીન, લેટ મી બ્રેવ ઇન ધ એટેમ્પટ'*
*ભારતે આ ઓલમ્પિકમાં 85 ગોલ્ડ, 154 સિલ્વર, 129 બ્રોન્ઝ=368 પદક જીત્યા*

ઓમાનના મસ્કતમાં ઓપન ટેબલ ટેનિસ ટુર્નામેન્ટમાં અર્ચના કામતે કયો ચંદ્રક જીત્યો
*રજત*

પદ્મશ્રી, સાહિત્ય અકાદમી એવોર્ડથી સન્માનિત ઉત્તરાખંડના પ્રસિદ્ધ હિન્દી લેખક લીલાધર જુગડીને 2018ના વ્યાસ સન્માનથી પુરસ્કૃત કરવામાં આવ્યા.તેમને આ બહુમાન તેમના કયા કાવ્યસંગ્રહ માટે આપવામાં આવ્યો
*'જિતને લોગ ઉતને પ્રેમ'*
*આ સન્માન કે.કે.બિરલા ફાઉન્ડેશન દ્વારા આપવામાં આવે છે*

https://t.me/jnrlgk

💥રણધીર ખાંટ💥
*▪️ભારતમાં યુરોપિયનોનો આવવાનો ક્રમ▪️*

*⭕️PDEFS⭕️*

*▪️P*પોર્ટુગીઝ
*▪️D*ડચ
*▪️E*અંગ્રેજો
*▪️F*ફ્રેન્ચ
*▪️S*સ્પેનીશ

💥💥
*⭕️ગુજરાતના ઇતિહાસના હેતુલક્ષી પ્રશ્નસંગ્રહ⭕️*

▪️દેલવાડાના મંદિરો કોણે બંધાવ્યા હતા
*✔️વિમળશા*

▪️ગુજરાતનો છેલ્લો રાજપૂત રાજા કોણ હતો
*✔️કર્ણદેવ વાઘેલા*

▪️અમદાવાદનો મોતીશાહી મહેલ હાલ કયા નામે ઓળખાય છે
*✔️સરદાર પટેલ રાષ્ટ્રીય સ્મારક*

▪️ગાંધીજી પર રાજદ્રોહનો આરોપ ક્યારે ચલાવવામાં આવ્યો હતો
*✔️ઇ.સ.1922 (અમદાવાદ)*

▪️ગીતા મંદિરની સ્થાપના કોણે કરી હતી
*✔️સ્વામી વિદ્યાનંદજી*

▪️અમદાવાદમાં પ્રથમ વીજળીનો ગોળો ક્યાં પ્રગટ્યો હતો
*✔️ભદ્રના કિલ્લાની ટાવરના ઘડિયાળમાં*

▪️અલ્લાઉદ્દીન ખીલજીએ કોના શાસન દરમિયાન ગુજરાત પર આક્રમણ કર્યું
*✔️કરણદેવ વાઘેલા*

▪️સૌપ્રથમ રાશિ અને નક્ષત્રવાળા સિક્કાઓ કોણે બહાર પડાવ્યા હતા
*✔️જહાંગીરે*

▪️ગાંધીજીએ 'સત્યના પ્રયોગો' ક્યાં લખ્યું હતું
*✔️યરવાડાની જેલમાં (પૂના)*

▪️આરઝી હકુમતની સ્થાપના ક્યારે થઈ હતી
*✔️ઇ.સ.1947 (મુંબઈ)*

▪️કયા ગુજરાતી ક્રાંતિકારીને સિંગાપોરમાં ફાંસી આપવામાં આવી હતી
*✔️કાસિમ ઇસ્માઇલ મન્સૂર*

▪️કાળા પાણીની સજા પામી શહિદ થનાર પ્રથમ ગુજરાતી કોણ
*✔️ગરબડદાસ મુખી*

▪️દાંડીકૂચને અંતે બ્રિટિશ સરકારે ગાંધીજીની ધરપકડ કયા ગામમાંથી કરી હતી
*✔️કરાડી*

▪️'અમદાવાદ:ગુજરાતનું પાટનગર' પુસ્તકના લેખક કોણ છે
*✔️રત્નમણિરાવ ભીમરાવ જોટે*

▪️ગુજરાતમાં સૌપ્રથમ સચિત્ર સામાયિકના પ્રણેતા કોણ હતા
*✔️હાજી મહંમદ અલ્લારખીયા શિવજી - 20મી સદી*

▪️રાજકોટ શહેરની સ્થાપના કોણે કરી હતી
*✔️ઠાકોર વિભોજી (1610)*

▪️નર્મદા બંધ બાંધવાની યોજના કયા કમિશને ઘડી હતી
*✔️ખોસલા કમિશને*

▪️ગુજરાત વિધાનસભાની પ્રથમ બેઠક ક્યારે મળી હતી
*✔️18 ઓગસ્ટ,1960*

▪️ગુજરાતમાં સુધારાનો યુગ કોનાથી શરૂ થયો
*✔️દુર્ગારામ મહેતા*

▪️મૈત્રક વંશની રાજધાની કઈ હતી
*✔️વલ્લભી*

▪️રાષ્ટ્રકુટોની રાજધાની કયા સ્થળે હતી
*✔️ખેટક*

▪️ગુજરાતને ગુજરાત નામ કયા શાસનકાળ દરમિયાન મળ્યું
*✔️સોલંકીયુગ*

▪️સોલંકી વંશમાં લાંબા સમય સુધી શાસન કયા રાજાએ કર્યું
*✔️ભીમદેવ બીજો*

▪️ગુજરાતમાં કયા મુસ્લિમ શાસકે જીવન જરૂરિયાત વસ્તુઓનું ભાવ નિયમન કર્યું હતું
*✔️અલ્લાઉદ્દીન ખીલજી*

▪️પવિત્ર અને ન્યાયપ્રિય સુલતાન તરીકે કોની ગણના થાય છે
*✔️મુઝફરશાહ બીજો*

▪️અમદાવાદ શહેરમાં પગ મુકનાર પ્રથમ મોગલ બાદશાહ કોણ હતો
*✔️હુમાયુ*

▪️કયા વેપારીએ ગુજરાત પર ચઢાઈ કરવાનું કહેણ અકબરને મોકલ્યું હતું
*✔️અમીર ઇતિમાદખાન*

▪️ઓતિયો અને ગોધિયો નામના ચડિયાઓ કયા સૂબાના સમયમાં અમદાવાદની પ્રજાને રંજાડતાં હતા
*✔️રાઘુ રામચંદ્ર*

▪️અમૃતવર્ષીણી વાવ અમદાવાદના કયા વિસ્તારમાં આવેલી છે
*✔️પાંચકૂવા દરવાજા પાસે*

▪️ઢસાના કયા રાજવીએ ગાદી સ્થાપીને દેશભક્તિનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું હતું
*✔️દરબાર ગોપાળદાસ*

▪️ગુર્જર પ્રદેશની પહેલી રાજધાની કઈ હતી
*✔️ભિન્નમાલ*

▪️મહંમદ બેગડાનું મૂળ નામ શું હતું
*✔️ફતેહખા*

▪️સદાચાર સમિતિની સ્થાપના કોણે કરી હતી
*✔️ગુલઝારીલાલ નંદા*

▪️ગુજરાતમાં સ્વતંત્ર મુસ્લિમ શાસનની શરૂઆત ક્યારથી થઈ હતી
*✔️ઇ.સ.1407*

▪️સારંગપુર દરવાજા બહારના ઝૂલતા મિનારા કોણે બંધાવ્યા હતા
*✔️મલિક સારંગ*

▪️વાઘેલા વંશના પતન માટે કોણ જવાબદાર હતું
*✔️માધવમંત્રી*

▪️ગુજરાત કોલેજની સ્થાપના ક્યારે થઈ હતી
*✔️ઇ.સ.1879 (અમદાવાદ)*

▪️સોલંકી વંશના શાસકો કયા સંપ્રદાયના અનુયાયીઓ હતા
*✔️શૈવ*

▪️ધોળકા શહેરની સ્થાપના કોણે કરી હતી
*✔️લવણપ્રસાદ વાઘેલા*

▪️અમદાવાદને 'દુનિયાનું બજાર' કોણે કહ્યું હતું
*✔️અબુલ ફઝલ*

▪️ગાંધીજી પર કયા અમેરિકન ચિંતકનો વિશેષ પ્રભાવ પડ્યો હતો
*✔️હેનરી થોરો*

▪️મહંમદ અલી ઝીણાના વડવાઓ ગુજરાતના કયા ગામમાં રહેતા હતા
*✔️પાનેલી*

▪️ગાંધીજીની હત્યા થઈ તે દિવસે કયો વાર હતો
*✔️શુક્રવાર*

▪️વડોદરાના છેલ્લા મહારાજા કોણ હતા
*✔️પ્રતાપસિંહ ગાયકવાડ*

▪️સૌરાષ્ટ્ર રાજ્યનું ઉદ્દઘાટન કોણે કર્યું હતું
*✔️સરદાર પટેલ*

▪️ગાંધીજીએ પોતાના જીવનકાળ દરમિયાન કુલ કેટલો સમય જેલવાસમાં વિતાવ્યો હતો
*✔️11 વર્ષ 29 દિવસ*

▪️સ્વતંત્રતા આંદોલન દરમિયાન હોલેન્ડમાં 'ધ તલવાર' નામની પત્રિકા કોણ ચલાવતું હતું
*✔️માદમ ભીખાઈજી કામા*

▪️કવિ શ્રીપાળ અને કવિ વાગભટ્ટ કોના દરબારને શોભાવતા હતા
*✔️સિદ્ધરાજ જયસિંહ*

▪️ભાવનગરની કાયાપલટ કરનાર દિવાન 'ગગાઓઝા'નું મૂળ નામ શું હતું
*✔️ગૌરીશંકર ઉદયશંકર ઓઝા*

▪️ગુજરાતનું પ્રથમ શુદ્ધ પંચાંગના પ્રકાશક કોણ હતા
*✔️ઇચ્છારામ સૂર્યરામ દેસાઈ*

▪️પ્રાચીન જેઠવા શાસકોની રાજધાની કઈ હતી
*✔️ઘુમલી*

▪️આણંદ શહેરની સ્થાપના કોણે કરી હતી
*✔️આનંદગીર ગોસાઈ*

▪️સિદ્ધરાજ જયસિંહના સમયમાં ઇજિપ્તનો કયો મુસ્લિમ ધર્મ પ્રચારક ગુજરાતમાં આવ્યો હતો
*✔️અબ્દુલ્લા*

▪️સ્ત્રીઓ માટે 'પગરખાંની પરબ' શરૂ કરનાર કોણ હતું
*✔️મોતીભાઈ અમીન*

▪️રાજકોટના ઉદ્યોગો અને શિક્ષણના વિકાસમાં કયા રાજવીનો ફાળો મહત્વનો છે
*✔️લાખાજીરાજ*

▪️સરસઇ ગામે કયા સંત થઈ ગયા
*✔️રોહિદાસ*

▪️ઇ.સ.1929માં વિદેશી કાપડની હોળી કરવાથી ગાંધીજીન
ી કયા સ્થળેથી ધરપકડ કરવામાં આવી હતી
*✔️કલકત્તા*

▪️કોણે ગાંધીજી વિશે આ કહેલું, "Half Naked Seditions Fakir"
*✔️વિસ્ટન ચર્ચિલ*

https://t.me/jnrlgk

💥રણધીર ખાંટ💥