સામાન્ય જ્ઞાન
1.48K subscribers
243 photos
1 video
7 files
593 links
સામાન્ય જ્ઞાન
Download Telegram
*🔥Newspaper Current🔥*

*🗞️Date :-03/07/2021 થી 06/07/2021🗞️*

ઉત્તરાખંડના મુખ્યમંત્રી તરીકે કોની નિમણુક કરવામાં આવી
*✔️પુષ્કરસિંહ ધામી*
*✔️ઉત્તરાખંડના 11મા મુખ્યમંત્રી*

આંતરરાષ્ટ્રીય મહિલા ક્રિકેટમાં સૌથી વધુ રન કરનારી મહિલા ક્રિકેટર કોણ બની
*✔️ભારતની મિતાલી રાજ*

ઓલિમ્પિક્સ માટે ક્વોલિફાઈ થનારી પહેલી ભારતીય મહિલા ગોલ્ફર કોણ બની
*✔️અદિતિ અશોક*

1 જુલાઈરાષ્ટ્રીય ડાક કર્મચારી દિવસ

કયા રાજ્યની સરકારે સ્ટુડન્ટ ક્રેડિટ કાર્ડ નામની યોજના શરૂ કરી છે
*✔️પશ્ચિમ બંગાળ*

ગ્લોબલ સ્ટાર્ટ અપ ઈકોસિસ્ટમ ઇન્ડેક્સમાં કયા દેશે ટોચનું સ્થાન પ્રાપ્ત કર્યું
*✔️અમેરિકા*

કુવેમ્યુ રાષ્ટ્રીય પુરસ્કાર વિજેતા કોણ બન્યું
*✔️કવિ રાજેન્દ્ર કિશોર*

વિશ્વનો સૌથી નાની વયનો ચેસ ગ્રાન્ડ માસ્ટર કોણ બન્યો
*✔️અભિમન્યુ મિશ્રા*

ITU વૈશ્વિક સાઈબર સુરક્ષા સુચકાંક 2020માં કયા દેશે ટોચનું સ્થાન પ્રાપ્ત કર્યું
*✔️અમેરિકા*

SBIએ પહેલી જુલાઈએ કેટલામો સ્થાપના દિન ઉજવ્યો
*✔️66મો*

કલ્પના ચાવલા પછી સ્પેસમાં જનારી બીજી ભારતીય મહિલા કોણ હશે
*✔️સિરિષા બંદલા*

ટોક્યો ઓલિમ્પિકની ઓપનિંગ સેરેમનીમાં ભારતીય ટુકડીના ધ્વજવાહક તરીકે કોણ રહેશે
*✔️એમસી મેરિકોમ અને મેન્સ હોકી ટીમના સુકાની મનપ્રિતસિંહ*

તાજેતરમાં સુધર્મા સંસ્કૃત દૈનિક કે.વી.સંપતનું નિધન થયું હતું.

નાગાલેન્ડને છ મહિના માટે અશાંત ક્ષેત્ર ઘોષિત કરવામાં આવ્યું.

હુએ ચીનને મેલેરિયા મુક્ત ઘોષિત કર્યું.

મોના વિશ્વરૂપા મોહંતીને UAEનો ગોલ્ડન વિઝા મળ્યો.

ગુજરાતની 6 મહિલા ખેલાડીઓની ઓલિમ્પિક-પેરાલિમ્પિકમાં ઐતિહાસિક એન્ટ્રી👇🏾
1.અંકિતા રૈના (ટેનિસ)
2.ઇલાવેનિલ વાલારિવન (શૂટિંગ)
3.માના પટેલ (સ્વિમિંગ)
4.પારુલ પરમાર (પેરા બેડમિન્ટન)
5.ભાવિના પટેલ (પેરા ટેબલ ટેનિસ)
6.સોનલ પટેલ (પેરા ટેબલ ટેનિસ)

💥રણધીર💥
*🔥Newspaper Current🔥*

*🗞️Date :-07/07/2021 થી 14/07 2021🗞️*

મોદી સરકારે નવા મંત્રાલયની રચના કરી તેનું નામ શું છે
*✔️સહકાર સે સમૃદ્ધિ*

એમેઝોનના નવા સીઈઓ કોણ બન્યા
*✔️એન્ડી જેસીના*

પશ્ચિમ બંગાળમાં મમતા બેનર્જીએ કયો દિવસ મનાવવાની જાહેરાત કરી
*✔️ખેલો હોબે દિવસ*

હાલમાં રાજ્યના ભૂતપૂર્વ આદિજાતિ વિકાસ, વન અને પર્યાવરણ વિભાગ અને ગણદેવીના પૂર્વ ધારાસભ્ય મંત્રી મંગુભાઇ પટેલની મધ્યપ્રદેશના રાજ્યપાલ તરીકે નિમણુક થઈ.દેશમાં તેઓ કેટલામાં ગુજરાતી રાજ્યપાલ બન્યા
*✔️13મા*
*✔️રાજ્યપાલ બનનારા ગુજરાતના પ્રથમ આદિવાસી નેતા બન્યા*
*👉🏻આ અગાઉ 12 ગુજરાતી આગેવાનોએ રાજ્યપાલ પદ નિભાવ્યું છે👇🏾*
1.કનૈયાલાલ મુનશી (ઉત્તર પ્રદેશ)
2.જયસુખલાલ હાથી (પંજાબ)
3.સર ચંદુલાલ ત્રિવેદી (આંધ્ર)
4.ખંડુભાઈ દેસાઈ (આંધ્ર)
5.કુમુદબેન જોશી (આંધ્ર)
6.કૃષ્ણકુમારસિંહજી (તમિલનાડુ)
7.કે.કે.શાહ (તમિલનાડુ)
8.પ્રભુદાસ પટવારી (તમિલનાડુ)
9.વજુભાઇ વાળા (કર્ણાટક)
10.આનંદીબહેન પટેલ (મધ્યપ્રદેશ, ઉત્તરપ્રદેશ)
11.વીરેન શાહ (પશ્ચિમ બંગાળ)
12.ગોપાલકૃષ્ણ ગાંધી (પશ્ચિમ બંગાળ)
13.મંગુભાઈ પટેલ (મધ્યપ્રદેશ)

હિમાચલ પ્રદેશના 6 વાર મુખ્યમંત્રી રહી ચૂકેલા ભૂતપૂર્વ મુખ્યમંત્રી જેમનું હાલમાં નિધન થયું
*✔️વીરભદ્રસિંહ*

રાજ્યનું પ્રથમ એમેઝોન ડિજિટલ સેન્ટર ક્યાં શરૂ થયું
*✔️સુરતમાં*

ચીનની કયા પ્રાંતની ખાડીમાંથી 51.8 વર્ષ જૂનો અશ્મિજન્ય ખજાનો મળ્યો
*✔️કુમિંગ*

અમદાવાદમાં કેટલામી રથયાત્રા નીકળી
*✔️144મી*
*✔️ડાકોરમાં 249મી રથયાત્રા*

કોરોના મહામારી સામે લડવા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કેટલા કરોડ રૂપિયાના પેકેજની મંજૂરી આપી
*✔️૱23,123 કરોડ*

હેનલી પાસપોર્ટ ઇન્ડેક્સમાં ભારતનો પાસપોર્ટ વિશ્વમાં કેટલામાં સ્થાને છે
*✔️90મા*
*✔️જાપાનનો પાસપોર્ટ વિશ્વનો સૌથી શક્તિશાળી પાસપોર્ટ*
*✔️સિંગાપુર બીજા, દક્ષિણ કોરિયા અને જર્મની ત્રીજા સ્થાને*
*✔️ભારતીય પાસપોર્ટ વિશ્વના કુલ 58 દેશોમાં ફ્રી વિઝા સુવિધા ધરાવે છે.*

પબ્લિક એન્ટરપ્રાઇઝ વિભાગ હવે કયા મંત્રાલયનો હિસ્સો બન્યો
*✔️નાણામંત્રાલય*

અભિનેતા દિલીપકુમારનું નિધન👇🏾
*✔️જન્મ :-11 ડિસેમ્બર, 1922*
*✔️નિધન :-7 જુલાઈ, 2021*
*✔️દિલીપકુમારનું અસલ નામ મોહમ્મદ યુસુફ ખાન હતું*
*✔️દિલીપકુમારને પાકિસ્તાનનું સર્વોચ્ચ બહુમાન નિશાન-એ-ઈમ્તિયાઝથી સન્માનિત કરવામાં આવ્યા હતા.*
*✔️દિલીપકુમારની પ્રથમ ફિલ્મ :-જ્વાર ભાટા (1944)*
*✔️દિલીપકુમારની આત્મકથા :-દિલીપકુમાર : ધ સબસ્ટેન્સ એન્ડ ધ શેડો*
*✔️દિલીપકુમારને 1994માં દાદાસાહેબ ફાળકે એવોર્ડ મળ્યો હતો.*

ઓલિમ્પિકમાં 1948 અને 1952માં ગોલ્ડ મેડલ જીતનાર હોકીના દિગ્ગજ ખેલાડી જેમનું હાલમાં નિધન થયું
*✔️કેશવ દત્ત*

હૈતીના રાષ્ટ્રપતિ જેમની હાલમાં ગોળી મારી હત્યા કરવામાં આવી
*✔️જોવેનેલ મોઈસ*

રાજ્યનો પ્રથમ ડે કેર પંચકર્મ સેન્ટરનો પ્રારંભ ક્યાં કરવામાં આવ્યો
*✔️તાપી જિલ્લાના વ્યારામાં*

કોરોનામાં માતા પિતા ગુમાવનાર બાળકોને 18 વર્ષથી વધારી કેટલા વર્ષ સુધી ૱4 હજાર સહાય મળશે
*✔️21 વર્ષ સુધી*

જમ્મુ કાશ્મીરમાં કયા વર્ષની વસતી ગણતરીના આધારે સીમાંકન નક્કી કરવામાં આવશે
*✔️2011*

કયા રાજયમાં વસતી અંકુશનો ડ્રાફ્ટ તૈયાર કરવામાં આવ્યો જેમાં બેથી વધારે બાળકો વાળાને સરકારી નોકરી નહિ મળે
*✔️ઉત્તર પ્રદેશ*

અંતરિક્ષમાં જનારા દુનિયાના પ્રથમ ઉદ્યોગપતિ કોણ બન્યા
*✔️રિચાર્ડ બ્રોન્સન*

ઈસરો કયો જીઓ ઇમેજિંગ સેટેલાઇટ લોન્ચ કરશે
*✔️GISAT-1*

ઓકસફામનો અહેવાલ ધ હંગર વાઈરસ મલ્ટીપલ્સ મુજબ દર મિનિટે ભૂખમરાથી કેટલા વ્યક્તિના મૃત્યુ થાય છે
*✔️11*

સ્પેલીંગ બી સ્પર્ધા જીતનાર પહેલી આફ્રિકી અમેરિકન કોણ બની
*✔️14 વર્ષીય ઝૈલા એવાંટ ગાર્ડ*

ટોક્યો ઓલિમ્પિકમાં ભારતના કુલ કેટલા ખેલાડીઓ ભાગ લેશે
*✔️67 પુરુષ અને 53 મહિલા - 120 ખેલાડીઓ*
*✔️કુલ 33 રમતોમાં 18 રમત ભારતના ખેલાડી રમશે*

કોપા અમેરિકા (ફુટબોલ)માં કઈ ટીમ ચેમ્પિયન બની
*✔️આર્જેન્ટિના 15મી વાર ચેમ્પિયન*
*✔️બ્રાઝિલને હરાવ્યું*

સૂર્ય સપાટી જન્મેલું કયું શક્તિશાળી તોફાન ધરતીને ટકરાવાની દહેશત હતી
*✔️સૌર*

3 જુલાઈઆંતરરાષ્ટ્રીય સહકારિતા દિવસ

વિમ્બલડન ચેમ્પિયન (ટેનિસ) કોણ બન્યું
*✔️સર્બિયાનો યોકોવિચ*
*✔️યોકોવિચ છઠ્ઠી વખત ચેમ્પિયન*
*✔️20મું ગ્રાન્ડસ્લેમ જીત્યો*
*✔️ઈટાલીના બેરેટ્ટીનીને હરાવ્યો.*

એશિયાના સૌથી મોટા હાઈસ્પીડ ટ્રેક નેટ્રેકસનું ઉદ્દઘાટન ક્યાં કરવામાં આવ્યું
*✔️ઇન્દોર*

કેન્દ્ર સરકારે ખેડૂતોના ખેતી સંબંધિત માહિતી અને મોસમની જાણકારી માટે કઈ એપ્લિકેશન લોન્ચ કરી
*✔️આત્મનિર્ભર કૃષિ એપ*

સીમા પુનિયાએ ટોક્યો ઓલિમ્પિકમાં ક્વોલિફાઈ કર્યું.તે કઈ રમત સાથે સંકળાયેલી છે
*✔️ડિસ્ક થ્રો*

કયા રાજ્યની સરકારે હેલ્થ ATM સ્થાપિત કરવાની યોજના બનાવી છે
*✔️ઉત્તર પ્રદેશ*

હૂપર ઇન્સ્ટાગ્રામ રિચ લિસ્ટ-2021માં કયા ક્રિકેટરે ટોચનું સ્થાન પ્રાપ્ત કર્યું છે
*✔️વિરાટ કોહલી*
કયા ભારતીય પહેલવાનનો ડોપિંગ ટેસ્ટ પોઝિટિવ આવતા તેના પર 2 વર્ષનો પ્રતિબંધ મુકવામાં આવ્યો છે
*✔️સુમિત મલિક*

કઈ સ્પેસ એજન્સીએ દુનિયામાં સૌપ્રથમ વખત દિવ્યાંગને અંતરિક્ષમાં મોકલવાનો નિર્ણય કર્યો છે
*✔️યુરોપિયન સ્પેસ એજન્સી*

ફુટબોલ યુરો કપમાં કઈ ટીમ ચેમ્પિયન બની
*✔️ઈટાલી*
*✔️ઈંગ્લેન્ડને હરાવ્યું*

તુર્કીની રાષ્ટ્રીય રમત કઈ છે
*✔️તેલ કુશ્તી*

હાલમાં ભરૂચમાં નવનિર્મિત કયા બ્રિજનું લોકાર્પણ કરવામાં આવ્યું
*✔️નર્મદા મૈયા બ્રિજ*

નાસાના કયા ઉપગ્રહે એન્ટાર્કટિકામાં થીજેલ ન હોય એવા સરોવરની શોધ કરી છે
*✔️આઈસસેટ-ટુ*

પેટીએમના પ્રેસિડેન્ટ પદ પરથી કોણે રાજીનામુ આપ્યું
*✔️અમિત નય્યર*

જીઆઈ ટેગ ધરાવતી કઈ મેંગો બહેરીન નિકાસ કરવામાં આવી
*✔️ફાજીલ મેંગો*

કયા રાજ્યની સરકારે આદિવાસીઓ માટે નવો વિભાગ બનાવવાનો નિર્ણય કર્યો છે
*✔️આસામ*

ટ્વિટરે ભારતમાં ફરિયાદ અધિકારી તરીકે કોની નિયુક્તિ કરી
*✔️વિનય પ્રકાશ*

દુનિયાનો સૌથી ઊંચો રેત મહેલ ક્યાં બનાવવામાં આવ્યો
*✔️ડેન્માર્ક*

1983ની ક્રિકેટ વર્લ્ડકપ વિજેતા ટીમના સભ્ય જેમનું હાલમાં અવસાન થયું
*✔️યશપાલ શર્મા*
*✔️ક્યારેય શૂન્યમાં આઉટ નથી થયા*

શેર બહાદુર દેઉબા નેપાળના કેટલામી વાર વડાપ્રધાન બન્યા
*✔️5મી વાર*

ટી20 ક્રિકેટમાં 14 હજાર રન કરનારો પહેલો ખેલાડી કોણ બન્યો
*✔️વેસ્ટઇન્ડિઝનો ક્રિસ ગેલ (431 મેચમાં)*

ઓલિમ્પિકમાં જિમ્નાસ્ટીકના જજ બનનારા પ્રથમ ભારતીય કોણ બનશે
*✔️દિપક કાબરા*

કવિકે ભૂટાનમાં ખાદી શબ્દનું ટ્રેડમાર્ક રજિસ્ટ્રેશન મેળવ્યું.

💥રણધીર💥
ગુજરાતી સાહિત્યમાં સૌપ્રથમ સામાજિક કરુણાંત નાટક
*લલિતા દુઃખ દર્શક (લે.રણછોડભાઈ ઉદયરામ દવે)*

ગુજરાતી સાહિત્યમાં સૌપ્રથમ સામાજિક નવલકથા
*સાસુ વહુની લડાઈ (લે.મહિપતરામ નીલકંઠ)*


ગુજરાતી સાહિત્યમાં સૌપ્રથમ ગુજરાતી વ્યાકરણ પુસ્તક
*ડ્રમંડ*

ગુજરાતી સાહિત્યમાં સૌપ્રથમ બૃહદ શબ્દકોશ
*ભગવદગોમંડલ*


ગુજરાતી ભાષામાં સૌપ્રથમ' રાષ્ટ્રીય શાયર' બનનાર
*અરદેશર ખબરદાર*

ગુજરાતી સાહિત્યના સૌપ્રથમ લોક સાહિત્યકાર
*ઝવેરચંદ મેઘાણી*


મંગલમુર્તિ મધુર વ્યક્તિત્વ
*રામનારાયણ વિ. પાઠક*

યુગમુર્તિ વાર્તાકાર
*રમણલાલ વ. દેસાઈ*


ગ્રામ જીવનના આલેખક પણ સુધારા સર્જક
*ઈશ્વર પેટલીકર*

ગ્રામ જીવનના સમર્થ સર્જક
*ચુનીલાલ મડિયા*


હેમચંદ્રાચાર્યના ગુરુ
*દેવચંદ્રસૂરિ*

મીરાંબાઈના ગુરુ
*રૈદાસ*

પ્રેમાનંદના ગુરુ
*રામચરણ*

શામળ ભટ્ટના ગુરુ
*નાના ભટ્ટ*


💥રણધીર ખાંટ💥
*Singular - Plural*
*એકવચન - બહુવચન*
*In English*

*Irregular Plurals have no rules*

child - children
Datum - data
Fungus - fungi
Index - indices
Man - men
Medium - media
Mouse - mice
Ox - oxen
sister-in-law - sisters-in-law
Stadium - stadia
Thesis - theses
Tooth - teeth
Woman - women
Crisis - crises
Phenomenon - phenomena


*Only Plural*

Sheep
Fish
Police
Deer
Cattle
People
Crew
Vermin
Jeans
Thanks


*Always Singular*

Scenery
News
Furniture
Government
Billiards
Money
Work
Bowls
Darts
Dominoes
Draughts
Innings
Measles
Population
The United States


💥Randheer Khant💥
*😎બોલિવૂડ કલાકારોના અસલી નામ😎*

તબ્બુતબ્બસુમ હાશમી

અક્ષય કુમારરાજીવ ભાટિયા

રેખાભાનુરેખા ગણેશન

ગોવિંદાઅરુણ આહુજા

અસિનઅસિન ઘોત્તુમકલ

જીતેન્દ્રરવિ કપૂર

કાજોલકાજોલ મુખર્જી

ધર્મેન્દ્રધરમસિંહ દેઓલ

રણવીરસિંહરણવીર સિંહ ભવનાની

શ્રીદેવીશ્રી અમ્મા યાંગર અયપ્પન

દિલીપકુમારમોહમ્મદ યુસુફ ખાન
*💥અભિનય સમ્રાટ : દિલીપકુમાર💥*

જન્મ:- 11 ડિસેમ્બર, 1922
જન્મસ્થળ:-પાકિસ્તાન
અસલી નામ:- મહંમદ યુસુફ ખાન
નિધન:- 7 જુલાઈ, 2021
તેમને 65 જેટલી ફિલ્મોમાં અભિનય કર્યો હતો.
દેવિકા રાનીએ તેમણે કામ અને દિલીપકુમાર નામ આપ્યું હતું.
1991માં પદ્મભૂષણ એવોર્ડ
1995માં દાદાસાહેબ ફાળકે એવોર્ડ
1997માં પાકિસ્તાનનું સર્વોચ્ચ સન્માન નિશાન-એ-ઈમ્તિયાઝ
કુલ 8 વાર બેસ્ટ એક્ટર ફિલ્મફેર એવોર્ડ
1993માં રાજ કપૂરની સ્મૃતિમાં લાઈફટાઈમ એચિવમેન્ટ એવોર્ડ આપ્યો હતો.
તેમને બે વાર લગ્ન કર્યા હતા.પ્રથમ પત્ની સાયરા બાનુ અને બીજી વાર પાકિસ્તાની એક્ટ્રેસ આસ્મા રહેમાન સાથે લગ્ન કર્યા હતા.
તેમની પ્રથમ ફિલ્મ :- જ્વાર ભાટા (1944)
દિલીપકુમારની આત્મકથા :- The Substance And The Shadow

💥💥
*🔥Newspaper Current🔥*

*🗞️Date:-15/07/2021 થી 18/07/2021🗞️*

છત્તીસગઢે કયા અભયારણ્યના વિસ્તારમાં કાપ મુક્યો છે
*✔️લેમરુ હાથી અભયારણ્ય*

કયા દેશમાં ભીમ એપના વપરાશને મંજૂરી આપવામાં આવી છે
*✔️ભૂટાન*

ભારતીય નૌસેનાએ અમેરિકા પાસેથી કયું 10મુ સબમરીન પ્રતિરોધક યુદ્ધવિમાન લીધું
*✔️પી-81*

ભારત BWF વિશ્વ ચેમ્પિયનશિપની યજમાની કરશે.BWFનું ફૂલ ફોર્મ શું છે
*✔️બેડમિન્ટન વર્લ્ડ ફેડરેશન*

તાજેતરમાં અશોક ચક્રવર્તીનું એક પુસ્તક આવ્યું છે તેનું નામ શું છે
*✔️ધ સ્ટ્રગલ વિધિન : એ મેમોઇર ઓફ ધ ઇમરજન્સી*

ઇન્ટરનેશનલ ઓલિમ્પિક કમિટી(IOC)ના પ્રમુખ કોણ છે
*✔️થોમસ બાચ*

ભારતીય ફોટો જર્નાલિસ્ટ પુલિત્ઝર એવોર્ડ વિજેતા જેમનું હાલમાં અફઘાનિસ્તાનમાં હત્યા કરવામાં આવી
*✔️દાનીશ સિદ્દીકી*

સુપ્રીમ કોર્ટે હાલમાં દેશદ્રોહના કાયદા વિશે સવાલો ઉઠાવ્યા છે.આ કાયદો બંધારણની કઈ કલમમાં છે
*✔️કલમ 124-એ*
*✔️દેશદ્રોહનો કાયદો 1870માં ઘડાયો હતો.*
*✔️સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસ એન.વી.રમન્ના*

અમેરિકા પાસેથી ભારતે કયા બે મેરિટાઇમ હેલિકોપ્ટર મેળવ્યા
*✔️એમએચ-60આર*

તમામ કોર્ટોનું જીવંત પ્રસારણ શરૂ કરનાર દેશનું પ્રથમ રાજ્ય કયું બનશે
*✔️ગુજરાત*

વિશ્વ હિન્દુ પરિષદ(VHP(ના નવા અધ્યક્ષ કોણ બન્યા
*✔️ડૉ.રવિન્દ્ર નારાયણ સિંહ*

સૌથી મોટી ઉંમરે વન ડેમાં પ્રથમવાર કેપ્ટન્સી કરનારો ભારતીય ખેલાડી કોણ બનશે
*✔️શિખર ધવન (35 વર્ષ, 225 દિવસ)*

💥રણધીર💥
*🔥Newspaper Current🔥*

*🗞️Date :-19-20/07/2021🗞️*

દેશનો સૌથી લાંબો 108 કિલોમીટરનો BRTS કોરિડોર ક્યાં બનાવવામાં આવ્યો
*✔️સુરત*
*✔️તાપી નદી પર*
*✔️પાલ અને ઉમરા વચ્ચે કોરિડોર બનાવવામાં આવ્યો*

ક્રિકેટ ઈતિહાસનો સૌથી લાંબો 122 મીટરનો છગ્ગો કોણે ફટકાર્યો
*✔️ઈંગ્લેન્ડના બેટ્સમેન લિયામ લિવિંગસ્ટોને*

વન-ડે ક્રિકેટ ઈતિહાસમાં નંબર આઠ પર આવીને સદી નોંધાવી કોને વિશ્વવિક્રમ નોંધાવ્યો
*✔️આયર્લેન્ડનો સિમિસિંહ*
*✔️સિમિસિંહ ભારતના પંજાબમાં જન્મ્યો હતો.*

ટુર-ડી-ફ્રાન્સ સાયકલિંગનો સતત બીજીવાર ચેમ્પિયન કોણ બન્યો
*✔️સ્લોવેનિયા અને યુએઈ ટીમ એમિરેટ્સનો રાઈડર તદેજ પોગાકાર*

ઓકલાના આંકડા મુજબ ભારતની સરેરાશ ઈન્ટરનેટ સ્પીડ કેટલી છે
*✔️17.84 mbps*
*✔️મોબાઈલ ડાઉનલોડિંગ મામલે અમેરિકા 193 mbps સાથે પ્રથમ અને સાઉથ કોરિયા બીજા ક્રમે*

UAE સરકાર દ્વારા 10 વર્ષનો ગોલ્ડન વિઝા કોણે આપવામાં આવ્યો
*✔️સાનિયા મિર્ઝા*

તાજેતરમાં કયા રાજ્યના પર્વતીય અને જંગલ વિસ્તારમાં ગુફાચિત્રો મળી આવ્યા છે
*✔️હરિયાણા*

દુનિયાની બીજા ક્રમની સૌથી મોટી સ્માર્ટફોન નિર્માતા કંપની કઈ બની
*✔️શ્યાઓમી*

સૌથી ઝડપથી 14 સદી ફટકારનાર બેટ્સમેન કોણ બન્યો
*✔️પાકિસ્તાની ક્રિકેટર બાબર આઝમ*

અમેરિકાએ ચીનના કયા પ્રાંતના ઉત્પાદનો પર પ્રતિબંધ મૂક્યો છે
*✔️ઝિંગયાંગ*

દુનિયાના સૌથી મોટા તરતા સોલાર ફાર્મનું અનાવરણ ક્યાં કરવામાં આવ્યું
*✔️સિંગાપોર*

કયા રાજયમાં ગૌવંશ સંરક્ષણ વિધેયક 2021 રજૂ કરવામાં આવ્યું
*✔️આસામ*

કયા રાજ્યની સરકારે નવી રિટેલ પાર્ક નીતિ જાહેર કરી
*✔️આંધ્રપ્રદેશ*

નૌસેના અભ્યાસ એક્સરસાઇઝ શીલ્ડ ક્યાં યોજાયો હતો
*✔️મુંબઈ*

12 જુલાઈવિશ્વ મલાલા દિવસ

દિલ્હી રાજ્ય સરકારે યાત્રાળુઓને બસની રિયલ ટાઈમ માહિતી આપવા માટે કોની સાથે ભાગીદારી કરી છે
*✔️ગૂગલ*

ભારતના સર્વપ્રથમ LNG પ્લાન્ટનું ઉદ્દઘાટન ક્યાં કરવામાં આવ્યું
*✔️નાગપુર*

ભારતના સૌપ્રથમ ક્રિપ્ટોગેમિક ગાર્ડનનું ઉદ્દઘાટન ક્યાં કરવામાં આવ્યું
*✔️દેહરાદૂન*

વિશ્વનો સૌથી ઊંડો પૂલ કયા દેશમાં બનાવવામાં આવ્યો
*✔️દુબઇ*

ઈથિયોપિયાના રાષ્ટ્રપતિ તરીકે કોણ ચૂંટાયા
*✔️અબી અહમદ*

દુનિયાનું સૌથી પ્રાચીન આભૂષણ ક્યાંથી મળી આવ્યું છે
*✔️જર્મની*

દેશનું પહેલું અનાજ એટીએમ ક્યાં શરૂ કરવામાં આવ્યું
*✔️ગુરુગ્રામ*

કયા રાજ્યએ ઇલેક્ટ્રિક બાઇક ટેક્સી યોજના શરૂ કરી છે
*✔️કર્ણાટક*

પાકિસ્તાનના પૂર્વરાષ્ટ્રપતિ જેમનું હાલમાં અવસાન થયું
*✔️મમનૂન હુસેન*

ઈઝરાયેલમાં દુતાવાસ શરૂ કરનારો પ્રથમ ખાડી દેશ કયો બન્યો
*✔️યુએઈ*

દેશનો કયો જિલ્લો સ્કોચ એવોર્ડ વિજેતા બન્યો છે
*✔️આસામ રાજ્યનો કછાર જિલ્લો*
*✔️આ એવોર્ડ 2003માં સ્થાપિત થયો હતો.*
*✔️ભારતને બહેતર બનાવવાની દિશામાં કશુંક હટકે કરનારને આ એવોર્ડ આપવામાં આવે છે.*

આંધ્રપ્રદેશે વિશ્વબેન્કની મદદ લઈને કયો કાર્યક્રમ શરૂ કર્યો
*✔️સોલ્ટ કાર્યક્રમ*

ટોક્યો ઓલિમ્પિકનું ચીઅર સોંગ હિન્દુસ્તાની વે કોણે લોન્ચ કર્યું
*✔️એ આર રહેમાન*

તાજેતરમાં જે એસ ઈફતેખારનું એક પુસ્તક પ્રકાશિત થયું છે. જેનું શીર્ષક શું છે
*✔️ઉર્દુ પોએટ્સ એન્ડ રાઈટર્સ : જેમ્સ ઓફ ડેકન્સ*

13 જુલાઈવિશ્વ યુવા કૌશલ દિવસ

NTPC ભારતનો સૌથી મોટો સોલર પાર્ક કયા રાજ્યમાં બનાવશે
*✔️ગુજરાત*

ભારતનું સૌથી પહેલું ડોલ્ફીન સંશોધન કેન્દ્ર ક્યાં સ્થાપવામાં આવ્યું
*✔️પટના*

વિદેશ પ્રધાન એસ.જયશંકરે મહાત્મા ગાંધીની પ્રતિમાનું અનાવરણ ક્યાં કર્યું
*✔️જ્યોર્જિયા*

તાજેતરમાં ગાયક મનમીતસિંઘનું અવસાન થયું હતું.

બાંગ્લાદેશના ક્રિકેટર મહમુદુતુલ્લાહે ક્રિકેટમાંથી સંન્યાસ લીધો.

તાજેતરમાં મિમિક્રી આર્ટિસ્ટ માધવ મોઘેનું નિધન થયું હતું.

હરિયાણામાં ખેલો ઇન્ડિયા યુથ ગેમ્સ સ્થગિત કરવામાં આવી.

તાજેતરમાં અભિનેત્રી સુરેખા સિકરીનું અવસાન થયું હતું.

💥રણધીર💥
*🔥Newspaper Current🔥*

*🗞️Date:-21/07/2021🗞️*

એમેઝોનના સંસ્થાપક જેફ બેઝોસે કયા યાનમાં 110 કિમી. અવકાશયાત્રા કરી
*✔️બ્લુ ઓરિજિનના ન્યુ શેફર્ડ યાનમાં*
*✔️વેસ્ટ ટેક્સાસથી ઉડાન ભરી.*
*✔️9 જુલાઈએ રિચર્ડ બ્રોન્સન અંતરિક્ષમાં જનારા પ્રથમ ઉદ્યોગપતિ બન્યા હતા.*

હાલમાં ચર્ચામાં આવેલી પેગાસસના ઉપયોગ દ્વારા થતી કથિત જાસૂસી એપ કયા દેશની છે
*✔️ઈઝરાયેલ*
*✔️પેગાસસ ઈઝરાયેલની કંપની NSOની દ્વારા બનાવાયેલી જાસૂસી સોફ્ટવેર છે.*
*✔️કંપનીના જણાવ્યા અનુસાર આ જાસૂસી સોફ્ટવેર માત્ર 37 દેશોની સરકારોને વેચવામાં આવ્યો છે અને ભારત પણ એમાં સામેલ છે.*
*✔️NSO કંપની વર્ષ 2010માં સ્થાપવામાં આવી હતી.*

તાજેતરમાં લાખો વર્ષ જૂની પાષાણયુગ સમયની સૌથી મોટી સાઈટ ક્યાંથી મળી આવી છે
*✔️હરિયાણામાં ફરીદાબાદ જિલ્લામાં મંગરબાની હિલ ફોરેસ્ટ વિસ્તારમાં*

હાલમાં કો-ઓપરેટિવ સોસાયટી સંબંધિત બંધારણના 97માં સુધારાની કઈ કલમ રદ કરવામાં આવી
*✔️9 B*
*✔️જો કે સુધારાના અન્ય ભાગો યથાવત*

*ટોક્યો ઓલિમ્પિક 2021*
33 ગેમ્સ
339 ઈવેન્ટ્સ
11,238 એથ્લિટ્સ
120 ભારતના એથ્લિટ્સ (68 પુરુષો, 52 સ્ત્રીઓ)
488 કરોડ રૂપિયાની સ્પોન્સરશિપની આવક
ભારત 18 ઇવેન્ટ્સમાં ભાગ લેશે.

💥રણધીર💥
*📖ગુજરાતી સાહિત્ય, શિક્ષણ જગતના પ્રહરી : ઉમાશંકર જોશી📖*

*🖋️જન્મ* :- 21-07-1911

*🖋️જન્મસ્થળ* :- ગામ - બામણા (તા.ભિલોડા જિલ્લો.સાબરકાંઠા)

*🖋️પિતા* :- જેઠાલાલ કમલજી

*🖋️માતા* :- નવલબા

*🖋️પત્ની* :- જ્યોત્સનાબહેન

*🖋️બે દીકરીઓ* :- નંદિની અને સ્વાતિ

*🖋️ત્રણ વાનાં મુજને મળ્યા, હૈયું-મસ્તક-હાથ*
*બહુ દઈ દીધું નાથ, જા, હવે ચોથું નથી માંગવું!*

*🖋️નિધન* :- 19 ડિસેમ્બર, 1988

🖋️સાત ભાઈ અને બે બહેનોમાં ઉમાશંકર ત્રીજું સંતાન

🖋️ત્રણ ચોપડી બામણામાં ભણ્યા

🖋️ઈડરમાં આઠ ચોપડી ભણીને મેટ્રિક માટે અમદાવાદ ગયા.

🖋️ગુજરાત કોલેજમાં ઇન્ટર સુધી ભણ્યા.

🖋️17 વર્ષની વયે સોનેટ લખ્યું.
*એકાંતોમાં પ્રકૃતિ કવતી મંજુ શબ્દાવલિ કો' , એવે અંતઃ શ્રુતિ પટ પર પરે ધન્ય એ મંત્ર રેલે, સૌંદર્યો પી ઉર-ઝરણ ગાશે પછી આપમેળે!*

🖋️માત્ર 20 વર્ષની ઉંમરે 'વિશ્વશાંતિ' કાવ્યનું સર્જન કર્યું.
*★'વિશાળે જગવિસ્તારે નથી એક જ માનવી,*
*પશુ છે, પંખી છે, પુષ્પો, વનોની છે વનસ્પતિ!'*

🖋️વિધવાજીવનની વિપદાઓને વર્ણવતું નાટક *'સાપના ભારા'* ઉપરાંત *'મારી ચંપાનો વર'* જેવી ઉત્તમ ટૂંકી વાર્તા એમણે આપી છે.

🖋️ *'કંડલા'* જેવું એકાંકી, *'શ્રાવણી મેળો'* , *'ઝાકળિયું'* જેવી વાર્તાઓ આપી છે.

🖋️મુંબઈની એલ્ફિન્સ્ટન કોલેજમાંથી મુખ્ય વિષય અર્થશાસ્ત્ર (ગૌણ ઈતિહાસ) સાથે 1936માં બીએ થયા.

🖋️મુંબઈ યુનિવર્સિટીમાંથી 1938માં ગુજરાતી મુખ્ય વિષય (ગૌણ સંસ્કૃત) સાથે પ્રથમ વર્ગમાં એમએ થયા.

🖋️ગુજરાત યુનિવર્સિટી, ભાષાભવનમાં પ્રોફેસર, અધ્યક્ષ, કુલપતિ રહ્યા.

🖋️દિલ્હી અકાદમીના અધ્યક્ષ અને રાજસભાના સાંસદ રહ્યા.

🖋️મહત્વના કાવ્ય સંચયો :- *ગંગોત્રી, વસંતવર્ષા, નિશીથ (જ્ઞાનપીઠ એવોર્ડ), અભિજ્ઞા, અને સપ્તપદી*

🖋️મહત્વના લખેલા સોનેટ :- ગયાં વર્ષો, રહ્યા વર્ષો

🖋️સોનેટ માળા :- આત્માનાં ખંડેર

🖋️વિવેચનો :- સમસંવેદન, કવિની સાધના, શૈલી અને સ્વરૂપ, કવિની શ્રદ્ધા, શબ્દની શક્તિ

🖋️'સંસ્કૃતિ' (1947-1984) સામયિકના તંત્રીલેખો - 'સમયરંગ' દ્વારા તેમણે ભારતીય જીવનનો સાંસ્કૃતિક દસ્તાવેજ આપ્યો છે.

🖋️ઉમાશંકર જોશીને શિક્ષક ખીમજીભાઈએ બે વાનાં કહેલાં : 1.'ઉમાપતિ! કચરો ઉભા ઉભા ન વળાય, નમવું જ પડે! કચરો વાળવો એય કળા છે.
2.વર્ગમાં પાટલી પાછળ સંતાડીને 'સરસ્વતીચંદ્ર' વાંચો છો! પણ એ વાંચવાની હજી વાર છે.

*🏺'કળશ' માંથી🏺*


💥રણધીર💥
*🔥Newspaper Current🔥*

*🗞️Date:-22/07/2021 થી 25/07/2021🗞️*

તાજેતરમાં DRDOએ કઈ એન્ટિટેક મિસાઈલનું ધરતી પરથી હવામાં ફાયરિંગ કરી શકે તેવી ઓડિશા ખાતેથી સફળ પરીક્ષણ કર્યું જે 60 કિલોમીટર સુધી હુમલો કરવાની ક્ષમતા ધરાવે છે.આ મિસાઈલનું નામ શું છે
*✔️આકાશ*

તાજેતરમાં યુનેસ્કોએ કયા શહેરને વર્લ્ડ હેરીટેજની યાદીમાંથી હટાવ્યું જે દુનિયાનું ત્રીજું શહેર બન્યું
*✔️બ્રિટનનું લિવરપૂલ શહેર*
*✔️આ અગાઉ 2007માં ઓમાનના અરબી ઓરિક્સ અભયારણ્ય અને એ જ વર્ષે જર્મનીની ડ્રેસડેન એલબે ખીણને પણ બહાર કરાઈ હતી.*

વસ્તી ઘટતાં ઈરાનમાં લગ્નની સંખ્યા વધારવા માટે ઈસ્લામિક સરકારે કઈ એપ લોન્ચ કરી
*✔️હમદમ*

તાજેતરમાં બ્રિટન અને ભારતના નૌકાદળ દ્વારા સંયુક્ત કવાયત ક્યાં કરવામાં આવી
*✔️બંગાળના અખાતમાં*

ઝોમેટો Mcap 1 લાખ કરોડ પાર કરી દેશની કેટલામી સૌથી મોટી કંપની બની
*✔️45મી*

ચીન 1000 વર્ષના ઈતિહાસમાં વિનાશક વરસાદ પડવાથી તબાહી મચી ગઈ છે.ત્યારબાદ કયું વાવાઝોડું ત્રાટકવાનો ખતરો તોળાઈ રહ્યો છે
*✔️ઈન-ફા વાવાઝોડું*

સેવાનિવૃત્ત પોલીસ શ્વાનને જીવનપર્યંત સાચવવા આધુનિક સુવિધા સાથેનું રાજ્યનું પ્રથમ ઓલ્ડ એજ ડૉગ હોમ ક્યાં બનશે
*✔️આણંદ*

વિશ્વનું બીજું એવું કયું શહેર બન્યું જ્યાં ચીફ હીટ ઓફિસર (મુખ્ય તાપ અધિકારી)ની નિમણુક કરવામાં આવી
*✔️ગ્રીસની રાજધાની એથેન્સમાં*
*✔️આ પહેલા અમેરિકામાં મિયામી-ડેડમાં ચીફ હીટ ઓફિસર નિમાયા હતા*

ટોક્યો (જાપાન) ઓલિમ્પિક-2020નો પ્રારંભ
*✔️32મી ઓલિમ્પિક ગેમ્સ*
*✔️552 એથ્લિટ્સ જાપાનના છે જે સૌથી વધારે છે.*
*✔️ટેનિસ ખેલાડી નાઓમી ઓસાકાએ ઓલિમ્પિક જ્યોત પ્રગટાવી*
*✔️32મી ઓલિમ્પિકની થીમ :- આગળ વધો*
*✔️માર્ચપાસ્ટમાં 21માં નંબર પર ભારતીય ટીમે પ્રવેશ કર્યો*
*✔️જાપાનના રાજા નારૂહિતોએ ઉદ્દઘાટન કર્યું.*
*✔️12 વર્ષની હેન્ડ જોજો સિરિયાની વિશ્વની સૌથી નાની યંગેસ્ટ ઓલિમ્પિયન અને ફ્લેગ બેરીયર*
*✔️2024ની ઓલિમ્પિક ફ્રાન્સમાં*
*✔️ઓસ્ટ્રેલિયાના બ્રિસ્બેન શહેરમાં 2032ની ઓલિમ્પિક ગેમ્સ રમાશે*

💥રણધીર💥
🙋‍♂ " સદમાતાનો ખાંચો' કયા સાહિત્યકારની આત્મકથા છે:--નટવરલાલ પંડ્યા
🙋‍♂ " ધીંગા મસ્તી" કોની કૃતિ છે:--સુરેશ દલાલ
🙋‍♂ "શૈવલિની" કોનો કાવ્યસંગ્રહ છે:કવિ બોટાદકર
🙋‍♂ "ઓતરાતી દીવાલો" કોની કૃતિ છે:-કાકાસાહેબ કાલેલકર
ગુજરાતી સાહિત્ય. વન લાઈનર સ્વરૂપે .😊😊
🙋‍♂ મનુ ભાકર કઈ ગેમ સાથે સંકળાયેલા છે:શૂટિંગ