સામાન્ય જ્ઞાન
1.47K subscribers
243 photos
1 video
7 files
593 links
સામાન્ય જ્ઞાન
Download Telegram
*🛑જિલ્લાનું નામ અને મુખ્ય મથકના નામ અલગ છે તેવા જિલ્લા યાદ રાખવાની શોર્ટ ટ્રીક🛑*

*✂️નતાસા બક દેગી પંચમ અખેડા✂️*

●નનર્મદા - રાજપીપળા

●તાતાપી - વ્યારા

●સાસાબરકાંઠા - હિંમતનગર

●બબનાસકાંઠા - પાલનપુર

●કકચ્છ - ભૂજ

●દેદેવભૂમિ દ્વારકા - ખંભાળિયા

●ગીગીર સોમનાથ - વેરાવળ

●પંચપંચમહાલ - ગોધરા

●મમહીસાગર - લુણાવાડા

●અઅરવલ્લી - મોડાસા

●ખે ખેડા - નડિયાદ

●ડાડાંગ - આહવા

💥રણધીર💥
*🛑ખંભાતના બંદરની મુલાકાત લેનાર🛑*

*✂️AAJI✂️*

●Aઅકબર

●Aઅબુલ ફઝલ

●Jજહાંગીર માર્કોપોલો

●Iઈબ્નબતુતા

💥💥
*🔥Newspaper Current🔥*

*🗞️Date :-06/02/2021 થી 10/02/2021🗞️*

🛑ઇનોવેશન (નવી શોધ) ઈન્ડેક્સ 2021 વિશ્વના 60 દેશની યાદીમાં ભારત કેટલામાં ક્રમે છે
*✔️50મા*
*✔️દક્ષિણ કોરિયા પ્રથમ અને ઈરાન છેલ્લે*

🛑100મી ટેસ્ટમાં બેવડી સદી ફટકારનાર ક્રિકેટ ઈતિહાસનો પ્રથમ બેટ્સમેન કોણ બન્યો
*✔️ઈંગ્લેન્ડનો જો રૂટ*

🛑તાજેતરમાં 2000 વર્ષ જૂનો 12 થી 14 મીટરનો કોટ અને 1000 વર્ષ જુના સિક્કા સહિતના અવશેષો ક્યાંથી મળ્યા
*✔️વડનગર*

🛑ઉત્તરાખંડના કયા જિલ્લામાં હિમશીલા તૂટી ધૌલીગંગા નદીમાં પડવાના કારણે ભારે તારાજી સર્જાઈ
*✔️ચમોલી જિલ્લો*
*✔️520 મેગાવોટનો તપોવન વિષ્ણુ ગોડ હાઇડ્રો પ્રોજેક્ટ, 13 મેગાવોટનો ઋષિગંગા પાવર પ્રોજેક્ટ વેરવિખેર થયો.*

🛑ICCએ પહેલીવાર પ્લેયર ઓફ ધ મંથ એવોર્ડ જાહેર કર્યો. આ એવોર્ડ મેળવનાર પ્રથમ ક્રિકેટર કોણ બન્યો
*✔️ઋષભ પંત*
*✔️મહિલા ક્રિકેટરોમાં દક્ષિણ આફ્રિકાની શબમીન ઈસ્માઈલ*

🛑નાગેશ ટ્રોફી કઈ રમત સાથે સંકળાયેલી છે
*✔️બ્લાઈન્ડ ક્રિકેટ*

🛑જર્મનીમાં આવેલ તોફાન
*✔️ડાર્સી*

🛑ધૌલી-કલિંગ મહોત્સવ કયા શહેરમાં મનાવાય છે
*✔️ઓડિશાના ભુવનેશ્વરમાં*

🛑ઈ-કેબિનેટ લાગુ કરનારું ભારતનું પ્રથમ રાજ્ય કયું બન્યું
*✔️હિમાચલ પ્રદેશ*

🛑દુનિયાનો પ્રથમ ઊર્જા ટાપુ બનાવવાની ઘોષણા કયા દેશે કરી
*✔️ડેન્માર્ક*

🛑પાકિસ્તાને તાજેતરમાં પરમાણું ક્ષમતા ધરાવતી કઈ મિસાઈલનું પરીક્ષણ કર્યું
*✔️ગઝનવી*

🛑ભારત કયા દેશને કોવિડ-19 રસીના 1 લાખ ડોઝ મોકલશે
*✔️કંબોડીયા*

🛑ભારતનું પ્રથમ થન્ડરસ્ટોર્મ રિસર્ચ સેન્ટર ક્યાં સ્થાપિત કરવામાં આવ્યું
*✔️ઓડિશા*

🛑આસામમાં સર્વપ્રથમ હેલીપોર્ટનું ઉદ્દઘાટન ક્યાં કરવામાં આવ્યું
*✔️માજુલી*

🛑હંટર બીડેને નવું પુસ્તક પ્રકાશિત કર્યું છે તેનું શીર્ષક શું છે
*✔️બ્યુટીફૂલ થીંગ્સ*

🛑ઇન્ડોનેશિયાએ ચીનની કઈ રસીને મંજૂરી આપી
*✔️સીનોબેક*

🛑4 ફેબ્રુઆરીઆંતરરાષ્ટ્રીય માનવ બંધુત્વ દિવસ

🛑અમેરિકા અને રશિયાએ પરમાણુ હથિયાર નિયંત્રણ સંધિ (ન્યુ સ્ટાર્ટ) કયા વર્ષ સુધી વિસ્તારી
*✔️2026*

🛑જાયદ પુરસ્કારથી કોણે સન્માનિત કરવામાં આવશે
*✔️એન્ટોનીયો ગુટેરેસ અને લતીફા ઈબ્ન જિયાતેન*

🛑ભારત અને અમેરિકા વચ્ચે યુદ્ધ અભ્યાસ નામથી સૈન્ય અભ્યાસ ક્યાં યોજાયો
*✔️રાજસ્થાન*

🛑'રામ તેરી ગંગા મૈલી' ફિલ્મના નાયક જેમનું હાલમાં નિધન થયું
*✔️રાજીવ કપૂર*

🛑કયા દેશે ભારત અને જાપાન સાથે કોલંબો બંદર પર ઈસ્ટ કન્ટેનર ટર્મિનલ વિકસાવવા માટેના કરારને પાછો ખેંચવાનો નિર્ણય લીધો છે
*✔️શ્રીલંકા*

🛑દક્ષિણ આફ્રિકાના રાષ્ટ્રપતિ
*✔️સિરિલ રામાફોસા*

🛑CBIના કાર્યકારી વડા તરીકે કોની નિમણુક કરવામાં આવી
*✔️પ્રવીણ સિંહા*

🛑એલ એન્ડ ટી લિમિટેડના CeO અને મેનેજિંગ ડિરેક્ટર
*✔️એસ.એન.સુબ્રહ્મણમ*

🛑ઝોહોના સ્થાપક
*✔️શ્રીધર વેમ્બુ*

🛑બાંગ્લાદેશે રોહિંગ્યા શરણાર્થીઓના ત્રીજા જૂથને બંગાળની ખાડીમાં નવા વિકસિત ટાપુ પર મોકલ્યા.આ ટાપુનું નામ શું છે
*✔️બાશન ચાર આઇલેન્ડ*

🛑તાજેતરમાં ઇતિહાસકાર દ્વિજેન્દ્ર નારાયણનું અવસાન થયું હતું.

🛑તાજેતરમાં અભિનેતા ક્રિસ્ટોફર પ્લમરનું નિધન થયું હતું.

🛑ઓસ્ટ્રેલિયાના ઓલ રાઉન્ડર ક્રિકેટર બ્રુસ ટેલરનું અવસાન.

💥રણધીર💥
*🔥Newspaper Current🔥*

*🗞️Date :-11/02/2021🗞️*

🛑UAEનું મંગળ મિશન કોઈ મુસ્લિમ દેશનું પ્રથમ સફળ મિશન છે.આ મિશનનું નામ શું છે
*✔️હોપ*

🛑કર્ણાટકના કયા જિલ્લામાં પ્રાચીન જૈન મંદિર મળી આવ્યું
*✔️હાસન*

🛑ગુજરાત ચેમ્બર્સ ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી(GCCI)ના ભૂતપૂર્વ પ્રમુખ જેમનું હાલમાં કોરોનાથી નિધન થયું
*✔️શંકર પટેલ*

🛑તાજેતરમાં અખ્તર અલીનું નિધન થયું. તેઓ કઈ રમત સાથે સંકળાયેલ હતા
*✔️ટેનિસ*

🛑સંયુક્ત રાષ્ટ્રના ક્લાઈમેટ એમ્બેસેડર તરીકે કોની નિમણુક કરવામાં આવી
*✔️માઈકલ બ્લુમબર્ગ*

🛑તમિલનાડુમાં 5મુ કયું ટાઇગર રિઝર્વ જાહેર કરવામાં આવશે
*✔️શ્રીવિલ્લિપુથુર મેગમલાઈ રિઝર્વ*

🛑રાજસ્થાનના બીકાનેરમાં કેટલામો સંયુક્ત સૈન્ય અભ્યાસ યોજાયો હતો
*✔️16મો*

🛑કયા દેશમાં દુનિયાનો સૌથી મોટો વિન્ડ એનર્જી પ્લાન્ટ સ્થાપિત કરવામાં આવશે
*✔️દક્ષિણ કોરિયા*

🛑10 ફેબ્રુઆરીવિશ્વ કઠોળ દિવસ

🛑કયા રાજયમાં માન્ડુ મહોત્સવ યોજાશે
*✔️મધ્ય પ્રદેશ*

🛑100 ફૂટ ઊંચા રાષ્ટ્રધ્વજની આધારશીલા ક્યાં રાખવામાં આવી
*✔️ગુલમર્ગ*

🛑કેન્દ્રીય વન અને પર્યાવરણ મંત્રાલયે કઈ નદી પર લખવાડ વીજળી પરિયોજના બાંધવાની ઘોષણા કરી છે
*✔️યમુના*

🛑ઓસ્ટ્રેલિયાના સ્ટીવ સ્મિથે તેની કારકિર્દીમાં કેટલામી વખત એલન બોર્ડર મેડલ મેળવ્યો
*✔️ત્રીજી વખત*

🛑કયા રાજ્યની સરકારે કોવિડ યોદ્ધાઓની સ્મૃતિમાં સ્મારક બનાવવાની ઘોષણા કરી છે
*✔️ઓડિશા*

🛑રશિયાએ કયા રોકેટની મદદથી 40 ઉપગ્રહ લોન્ચ કરવાની યોજના બનાવી છે
*✔️સોયુઝ-2*

🛑14મો આંતરરાષ્ટ્રીય બાળ ફિલ્મ મહોત્સવ કયા દેશમાં સંપન્ન થયો
*✔️બાંગ્લાદેશ*

🛑વર્લ્ડ સસ્ટેનેબલ ડેવલપમેન્ટ શિખર સંમેલન 2021ની યજમાની કયો દેશ કરશે
*✔️ભારત*

🛑મણિપુરમાં વોર ઓન ડ્રગ્સ અભિયાન શરૂ થયું.

💥રણધીર💥
*🔥Newspaper Current🔥*

*🗞️Date :- 12/02/2021 થી 16/02/2021🗞️*

🛑મિસ ઈન્ડિયા 2020 કોણ બની
*✔️તેલંગણાની માનસા વારાસણી*

🛑13 ફેબ્રુઆરીવિશ્વ રેડિયો દિવસ

🛑11 ફેબ્રુઆરીવિશ્વ યુનાની દિવસ

🛑11 ફેબ્રુઆરીઇન્ટરનેશનલ ડે ઓફ વિમેન એન્ડ ગર્લ ઇન સાયન્સ

🛑વિશ્વના સૌથી પ્રાચીન પશુ અશ્મિ ક્યાંથી મળી આવ્યા
*✔️મધ્ય પ્રદેશ*

🛑વર્લ્ડ વાઈલ્ડલાઈફ ફોટોગ્રાફર ઓફ ધ ઈયર 2021 એવોર્ડથી કોણે સન્માનિત કરવામાં આવ્યા
*✔️રોબર્ટ ઇરવીન*

🛑કર્ણાટકનો 31મો જિલ્લો કોણે ઘોષિત કરવામાં આવ્યો
*✔️વિજયનગર*

🛑50મા રોટરડે આંતરરાષ્ટ્રીય ફિલ્મ મહોત્સવમાં સર્વશ્રેષ્ઠ ફિલ્મના ટાઇગર પુરસ્કારથી કોણે સન્માનિત કરવામાં આવ્યા
*✔️પેબલ્સ*

🛑કે.એન.ભંડારીએ તાજેતરમાં એક પુસ્તક પ્રકાશિત કર્યું છે. જેનું શીર્ષક શું છે
*✔️પાર્લામેન્ટરી મેસેન્જર ઈન રાજસ્થાન*

🛑ભારતે કયા બંધના નિર્માણ માટે અફઘાનિસ્તાન સાથે કરાર કર્યા
*✔️લાલંદર શતૂટ બંધ*

🛑ઈશાંત શર્મા 300 ટેસ્ટ વિકેટ લેનારો કેટલામો ભારતીય બોલર બન્યો
*✔️ત્રીજો*

🛑તાજેતરમાં કઈ સ્વદેશી ટેન્ક ભારતીય સૈન્યમાં સામેલ કરવામાં આવી
*✔️અર્જુન એમકે-1A*

🛑WTOએ પ્રથમ વખત એક મહિલાને નેતા તરીકે પસંદ કર્યા છે તેમનું નામ શું છે
*✔️નાઇજેરિયાના ઓકોન્જો અલવિલા*

⭕️તાજેતરમાં થિયેટર નિર્દેશક બંસી કોલનું નિધન થયું.

💥રણધીર💥
*🔥Newspaper Current🔥*

*🗞️Date:-17/02/2021 થી 23/02/2021🗞️*

🛑આંતરરાષ્ટ્રીય ઊર્જા એજન્સી અહેવાલ મુજબ વર્ષ 2030 સુધીમાં ભારત વિશ્વનો કેટલામો સૌથી મોટો ઊર્જા ગ્રાહક બનશે
*✔️ત્રીજો*

🛑IPL ઈતિહાસમાં ખરીદાયેલો સૌથી મોંઘો ખેલાડી કોણ બન્યો
*✔️દક્ષિણ આફ્રિકાનો ક્રિસ મોરિસ*

🛑મધ્યપ્રદેશના હોશંગાબાદનું નામ બદલીને શું કરાયું
*✔️નર્મદાપુરમ*

🛑21 ફેબ્રુઆરીઆંતરરાષ્ટ્રીય માતૃભાષા દિવસ

🛑અમેરિકી શેરબજારનો આખલો સર્જનાર શિલ્પકાર જેમનું હાલમાં નિધન થયું
*✔️આર્ટુરો મોડિકા*

🛑ટેનિસ મહિલા ઓસ્ટ્રેલિયન ઓપનમાં કોણ ચેમ્પિયન બન્યું
*✔️જાપાનની નાઓમી ઓસાકા બીજી વખત ચેમ્પિયન બની.*
*✔️પુરુષમાં નોવાક જોકોવિચે નવમી વાર ઓસ્ટ્રેલિયન ઓપન જીતી*

🛑IPL ટીમ કિંગ્સ ઈલેવન પંજાબનું નામ બદલીને શું કરવામાં આવ્યું
*✔️પંજાબ કિંગ્સ*

🛑16 ફેબ્રુઆરીએ દિલ્હી પોલીસનો કેટલામો સ્થાપના દિવસ મનાવામાં આવ્યો
*✔️74મો*

🛑કયા રાજ્યની સરકારે લાકડાના રમકડાં તથા સ્થાનિક કલાકૃતિ હસ્તશિલ્પને પ્રોત્સાહન આપવા માટે ફ્લિપકાર્ટ સાથે સમજૂતી કરી
*✔️મહારાષ્ટ્ર*

🛑કેન્દ્ર સરકારે ત્રણ વર્ષ માટે રાષ્ટ્રીય મધમાખી પાલન અને મધ મિશન માટે કેટલા રૂપિયાની ફાળવણી કરી
*✔️૱500 કરોડ*

🛑બાંગ્લાદેશમાં પ્રથમ કયો ઉત્સવ મનાવામાં આવ્યો
*✔️ફાગુન*

🛑5 કિમીની દોડ 14 મિનિટ 43 સેકન્ડમાં પુરી કરી વર્લ્ડ રેકોર્ડ કોણે સ્થાપિત કર્યો
*✔️કેન્યાની દોડ વિરાંગનાં બિટ્રીસ ચેપકોએ*

🛑ટી20 ફોર્મેટમાં 100 ઇન્ટરનેશનલ મેચ જીતનારી પ્રથમ ટીમ કઈ બની
*✔️પાકિસ્તાન*

🛑ઈટાલીના નવા વડાપ્રધાન કોણ બન્યા
*✔️મારિયો દ્રાધી*

🛑ત્રણ દિવસીય માંડુ મહોત્સવ કયા રાજ્યમાં મનાવામાં આવ્યો
*✔️મધ્યપ્રદેશ*

🛑ભારતમાં ખાદીના ઉત્પાદનમાં કેટલા ટકા વૃદ્ધિ નોંધાઈ
*✔️29%*

🛑રાષ્ટ્રીય સંસ્કૃત મહોત્સવ 2021 ક્યાં યોજાશે
*✔️પશ્ચિમ બંગાળ*

🛑તાજેતરમાં ડેન મોરેનનું પુસ્તક પ્રકાશિત થયું.જેનું શીર્ષક શું છે
*✔️કમલાઝ વે*

🛑તાજેતરમાં ભારતે કયા દેશો સાથે નૌસેના અભ્યાસ કર્યો
*✔️ઈરાન અને રશિયા*

🛑સ્કોચ ચીફ મિનિસ્ટર ઓફ ધ ઈયર પુરસ્કારથી કોણે સન્માનિત કરવામાં આવ્યા
*✔️વાય.એસ.જગમોહન રેડ્ડી*

🛑ડાકુ મ્યુઝિયમ ક્યાં બનાવામાં આવશે
*✔️મધ્યપ્રદેશના ભિંડ જિલ્લામાં*

🛑ભારત સરકારે ખાદ્યાન્ન સુરક્ષાના હેતુસર કયા દેશને 2000 મેટ્રિક ટન ચોખાનું દાન કર્યું
*✔️સિરીયા*

🛑તમિલનાડુ સરકારે ખેડૂતો માટે કઈ યોજના શરૂ કરી
*✔️ફસલ ઋણ માફી યોજના*

🛑પંડિત દિનદયાળ ઉપાધ્યાયની પુણ્યતિથિ કયા દિવસ રૂપે મનાવામાં આવી
*✔️સમર્પણ દિવસ*

🛑પાકિસ્તાને ચીનની કઈ રસીને મંજૂરી આપી
*✔️કેન્સિનોબાયો*

🛑હિમાચલ પ્રદેશની સૌથી નાની વયની જિલ્લા પરિષદ અધ્યક્ષ કોણ બની હતી
*✔️મુસ્કાન*

🛑ઉડણપરી હિમા દાસને આસામ રાજ્ય સરકારે કઈ પોસ્ટ પર નોકરી આપી
*✔️ડીએસપી*

🛑ભારતનું પહેલું ડોલ્ફીન રિસર્ચ સેન્ટર ક્યાં બની રહ્યું છે
*✔️પટના*

🛑તુર્કી કયા વર્ષે ચંદ્ર પર અવકાશયાન મોકલશે
*✔️2023*

🛑કાબુલને પાણી પૂરું પાડવા માટે ભારતે કયા દેશ સાથે MoU પર હસ્તાક્ષર કર્યા
*✔️અફઘાનિસ્તાન*

🛑સંસદે 10 ફેબ્રુઆરી,2021ના રોજ કયું બિલ પાસ કર્યું
*✔️મેજર પોર્ટ ઓથોરિટી બિલ,2020*

🛑ફ્રેન્ચ નવલકથાકાર અને પટકથા લેખક જિન-ક્લાઉડ કેરિયરનું નિધન થયું. તેમને 2015માં ભારત સરકાર દ્વારા કયા પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા હતા
*✔️પદ્મશ્રી*

🛑નાસાએ લેટેસ્ટ મંગળ મિશન માર્સ - 2020 હેઠળ 'પર્સિવરન્સ' અને 'ઈન્જિન્યૂટી' હેલિકોપ્ટર મંગળની ધરતી પર ઉતાર્યું

🛑કે.કે.મેનનનું દાદાસાહેબ ફાળકે ઇન્ટરનેશનલ એવોર્ડથી સન્માન કરવામાં આવ્યું.

🛑ભારતે 25 દેશોને કોવિડ રસી પુરી પાડી છે.

💥રણધીર💥
*🔥Newspaper Current🔥*

*🗞️Date:-24-25/02/2021🗞️*

🛑રશિયાએ નવું કયું શિપ લોન્ચ કર્યું
*✔️કાર્ગો*

🛑સામાજિક ન્યાય અને અધિકારીતા પ્રધાન થાવરચંદ ગેહલોતે વર્ચ્યુઅલ ભારતીય સાઈન લેંગ્વેજ઼ ડિક્શનરીની ત્રીજી આવૃત્તિ પ્રકાશિત કરી.આ શબ્દકોશ કોના દ્વારા રજૂ કરવામાં આવ્યો
*✔️ભારતીય સાંકેતિક ભાષા સંશોધન અને તાલીમ કેન્દ્ર (ISLRTC)*

🛑UN કેપિટલ ડેવલપમેન્ટ ફંડ દ્વારા કારોબારી સચિવ તરીકે કોની નિમણૂક કરવામાં આવી
*✔️ભારતીય મૂળના રોકાણ અને વિકાસ બેન્કર પ્રીતિ સિંહા*

🛑પૂડ્ડુચેરીના લેફ્ટનન્ટ ગવર્નર પદે કોની નિમણૂક કરવામાં આવી
*✔️તમિલીસાળ સુંદરરાજન*

🛑કેન્દ્રીય પ્રધાન મંડળે કેટલા કરોડ રૂપિયાની ટેલિકોમ અને નેટવર્કિંગ ઉત્પાદનો માટેની પ્રોડક્શન લિંક્ડ પ્રોત્સાહન (PIL) યોજનાને મંજૂરી આપી
*✔️12,195 કરોડ રૂપિયા*

🛑તાજેતરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ચેન્નઈ પેટ્રોલિયમ કોર્પોરેશન લિમિટેડમાં કેટલા કિમી લાંબી રામાનાથાપુરમ-થુથુકુડી નેચરલ ગેસ પાઇપલાઇન અને ગેસોલિન કેસલ્ફયુરાઈ ઝોશન યુનિટનું ઉદ્દઘાટન કર્યું
*✔️143 કિમી*

🛑ઈરાન અને રશિયા સાથે ભારતે હિન્દ મહાસાગરના ઉત્તરીય ભાગમાં બે દિવસીય નૌકાદળમાં ભાગ લીધો હતો. આ કવાયતનું નામ શું હતું
*✔️ઈરાન-રશિયા મેરીટાઇમ સિક્યુરિટી બેલ્ટ 2021*

🛑કેન્દ્રીય મંત્રી મંડળે ભારત અને મોરેશિયસ વચ્ચે વ્યાપક આર્થિક સહકાર અને ભાગીદારી કરાર પર હસ્તાક્ષરને મંજૂરી આપી. જેનો હેતુ શું છે
*✔️દ્વિમાર્ગી વાણિજ્યને પ્રોત્સાહિત કરવાના ધારાધોરણને ઉદાર બનાવવાનો છે*

🛑ગૃહ નિર્માણ અને શહેરી બાબતોના મંત્રાલયે વોટર લાઈફ મિશન અર્બન હેઠળ પીવાના પાણી અંગે સર્વેની શરૂઆત કરી. પ્રથમ તબક્કામાં 10 શહેરોમાં પાયલોટ પ્રોજેક્ટ શરૂ કરવામાં આવશે. જેમાં ગુજરાતના કયા શહેરનો સમાવેશ થાય છે
*✔️સુરત*

🛑સતત આઠમા વર્ષે જગતનું નંબર વન એરપોર્ટ કયું બન્યું
*✔️ચાંગી (સિંગાપોર)*

🛑24 ફેબ્રુઆરીસેન્ટ્રલ એક્સાઈઝ દિવસ

🛑ભારતનો ટોચનો વેપારી ભાગીદાર દેશ કયો છે
*✔️ચીન*

🛑યુવા ભારત : ધ હીરોઝ ઓફ ટુડે નામનું પુસ્તક કોણે લખ્યું છે
*✔️દેવીર સિંહ ભંડારી*

🛑કિસાન રાષ્ટ્રીય પુરસ્કાર માટે કયા શહેરને પસંદ કરવામાં આવ્યું છે
*✔️અનંતપુરમ*

🛑ફળ, શાકભાજી અને બાગાયતી ખેતીનો બે દિવસીય ઉત્સવ ક્યાં આયોજિત કરવામાં આવશે
*✔️વારાણસી*

🛑કયા રાજ્યની સરકારે મોટી હોટેલોને ઉદ્યોગનો દરજ્જો આપવાની ઘોષણા કરી છે
*✔️કેરળ*

🛑મહિલાઓને માલિકી હક આપનારું ભારતનું પ્રથમ રાજ્ય કયું બન્યું છે
*✔️ઉત્તરાખંડ*

🛑22 ફેબ્રુઆરીવિશ્વ ચિંતન દિવસ

🛑કોવિડ-19 સામે લડવા માટે કયા જિલ્લાને સ્કોચ ગોલ્ડ એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યો છે
*✔️ઉત્તર પ્રદેશના અયોધ્યા જિલ્લાને*

🛑પાકિસ્તાને કઈ વસ્તુ માટે GI રજીસ્ટ્રેશન કરાવવાનો નિર્ણય કર્યો છે
*✔️હિમાલયન ગુલાબી નમક*

🛑ભારત ઇન્ડોનેશિયાની નૌસેના સાથે મળીને યુદ્ધ અભ્યાસ કરશે.આ અભ્યાસને શું નામ આપવામાં આવ્યું છે
*✔️પાસેક્સ*

🛑અમેરિકા ફરીથી પેરિસ કરારમાં જોડાઈ ગયું છે.

🛑નાગાલેન્ડ વર્લ્ડ બેંક પાસેથી 68 મિલિયન ડોલરની લોન મેળવશે.

💥રણધીર💥
*🔥Newspaper Current🔥*

*🗞️Date:-26/02/2021 થી 28/02/2021🗞️*

🛑26 ફેબ્રુઆરીઅમદાવાદનો 610મો સ્થાપના દિવસ

🛑કયા રાજ્યની સરકારે મહિલાઓને ૱15,000 આપવાની ઘોષણા કરી છે
*✔️આંધ્ર પ્રદેશ*

🛑લિવાઈસે કઈ અભિનેત્રીને બ્રાન્ડ એમ્બેસેડર બનાવી
*✔️દીપિકા પદુકોણ*

🛑કયા રાજ્યની સરકારે 700 એકર વિસ્તારમાં ઇલેક્ટ્રિક સીટી બનાવવાની ઘોષણા કરી છે
*✔️ઉત્તર પ્રદેશ*

🛑ભારત સરકારે કયા દેશ જોડે 100 મિલિયન ડોલરની સમજૂતી કરી
*✔️મોરેશિયસ*

🛑કયા રાજ્યની સરકારે પીએસસી એડીબી મોબાઈલ એપ્લિકેશન લોન્ચ કરી
*✔️પંજાબ*

🛑એશિયા-પેસિફિકમાં સૌથી વધુ સાયબર હુમલાનો સામનો કરનારો ભારત કેટલામો દેશ બન્યો
*✔️બીજો*

🛑એટલાન્ટિક મહાસાગરને પાર કરનારી દુનિયાની સૌથી નાની વયની મહિલા કોણ બની
*✔️UKની જેસ્મિન હેરિસન*

🛑કોરોના વાઈરસની મફત રસી પ્રાપ્ત કરનારો દુનિયાનો પ્રથમ દેશ કયો બન્યો
*✔️ઘાના*

🛑બાઈડન પ્રશાસને આંતરરાષ્ટ્રીય ભ્રષ્ટાચાર વિરોધી ચેમ્પિયન્સ પુરસ્કારથી કોણે સન્માનિત કર્યા
*✔️અંજલિ ભારદ્વાજ*

🛑28 ફેબ્રુઆરીરાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ

🛑કયા રાજ્યને આગામી છ મહિના માટે અશાંત ક્ષેત્ર ઘોષિત કરવામાં આવ્યો
*✔️આસામ*

🛑મહિલા કમાન્ડો ફોર્સ અને સ્માર્ટ ચિત્તા પોલીસનું ઉદ્દઘાટન કયા રાજયમાં કરવામાં આવ્યું
*✔️ઉત્તરાખંડ*

🛑અનુસૂચિત જાતિના આયોગના અધ્યક્ષ તરીકે કોણે કાર્યભાર સંભાળ્યો
*✔️વિજય સાંપલા*

🛑કયા દેશમાં એકલવાયાપણા માટે મંત્રીની નિયુક્તિ થઈ
*✔️જાપાન*

🛑વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પ્રથમ ઇન્ડિયા ટોય ફેરનું ઉદ્દઘાટન ક્યાં કર્યું
*✔️નવી દિલ્હી*

🛑કયા રાજ્યમાં ખાદ્ય પદાર્થોમાં ભેળસેળ કરનારાને આજીવન કેદની સજા થશે
*✔️મધ્ય પ્રદેશ*

💥રણધીર💥
*🔥Newspaper Current🔥*

*🗞️Date:-01/03/2021🗞️*

🛑વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન દ્વારા રાજ્યભરના પાટીદાર સમાજના 1 લાખ પરિવારને 1 હજાર કરોડની કઈ યોજના જાહેર કરી
*✔️ઉમાછત્ર યોજના*

🛑ઈસરોએ કયા અવકાશ કેન્દ્ર પરથી 18 ઉપગ્રહ લોન્ચ કર્યા
*✔️શ્રી હરિકોટા સતીશ ધવન અવકાશ કેન્દ્ર પરથી*
*✔️બ્રાઝિલનો એમેઝોનિયા-1 ઉપગ્રહ પણ સામેલ*

🛑જ્યોર્જિયાના વડાપ્રધાન તરીકે કોણ ચૂંટાઈ આવ્યા
*✔️ઈરાકલી ગરીબશ્વિલી*

🛑કયા રાજ્યની સરકારે મહા સમૃદ્ધિ મહિલા સશક્તિકરણ યોજના શરૂ કરી
*✔️મહારાષ્ટ્ર*

🛑પાપુઆ ન્યુ ગિનીના પ્રથમ વડાપ્રધાન જેમનું હાલમાં નિધન થયું
*✔️માઈકલ સોસારે*

🛑કયા રાજ્યની સરકારે સેવા નિવૃત્તિ વય મર્યાદામાં વધારો કર્યો
*✔️તમિલનાડુ*

🛑કયા કેન્દ્ર શાસિત પ્રદેશમાં રાષ્ટ્રપતિ શાસન લાગુ કરવામાં આવ્યું
*✔️પુડ્ડુચેરી*

🛑પાકિસ્તાન ક્યાં સુધી FATF ગ્રે લિસ્ટમાં રહેશે
*✔️જૂન 2021*

🛑ભારતે પાકિસ્તાન સાથે યુદ્ધ વિરામ સમજૂતી પર હસ્તાક્ષર કર્યા.

💥રણધીર💥
*🔥Newspaper Current🔥*

*🗞️Date :-02-03/03/2021🗞️*

🛑હુરુન ગ્લોબલ રિચ 2021 અનુસાર વિશ્વની સૌથી અમીર વ્યક્તિ કોણ બન્યા
*✔️ઈલોન મસ્ક*
*✔️મુકેશ અંબાણી આઠમા ક્રમે*

🛑હરિયાણામાં ખાનગી નોકરીઓમાં સ્થાનિકોને કેટલા ટકા અનામત આપવામાં આવી
*✔️75%*

🛑1 એપ્રિલથી ભારતીય સેના આંતરિક સંદેશાવ્યવહાર માટે SAI એપ્લિકેશનનો ઉપયોગ કરશે. SAIનું પૂરું નામ શું છે
*✔️સિક્યોર એપ્લિકેશન ફોર ઈન્ટરનેટ*
*✔️SAI એપ્લિકેશન કર્નલ સાંઈ શંકરે બનાવી છે*

🛑કયા રાજ્યની વિધાનસભાએ ધ્વનિમતથી ધર્મપરિવર્તન ગેરકાનૂની નિષેધ વિધેયક પસાર કર્યું
*✔️ઉત્તરપ્રદેશ*

🛑તમિલનાડુ સરકારે કર્મચારીઓ, શિક્ષકો અને PSUના કર્મચારીઓની નિવૃત્તિ ઉંમર કેટલી કરી
*✔️60 વર્ષ*

🛑કઈ બેંકને ભારતીય રિઝર્વ બેન્ક દ્વારા અનુસૂચિત વાણિજ્યિક બેન્કની શ્રેણીમાં સામેલ કરવામાં આવી
*✔️ફિનો પેમેન્ટ બેંક*

🛑અયોધ્યામાં નિર્માણાધીન એરપોર્ટનું નામ શું રાખવામાં આવશે
*✔️મર્યાદા પુરુષોત્તમ શ્રી રામ એરપોર્ટ*

🛑અરુણાચલ પ્રદેશના કયા જિલ્લામાં 'અલ્પાઈન પ્લાન્ટ'ની નવી પ્રજાતિની શોધ કરી
*✔️તવાંગ જિલ્લામાં*

🛑કેન્દ્રીય કેબિનેટે IT હાર્ડવેર માટેની કઈ યોજનાને મંજૂરી આપી
*✔️પ્રોડક્શન લિંક્ડ પ્રોત્સાહન (PLI) યોજના*

🛑દિલ્હી એઈમ્સમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ભારત બાયોટેકની કોવિક્સિનનો પ્રથમ ડોઝ લીધો.

💥રણધીર💥
*🏆ક્રિકેટ વર્લ્ડકપ કયા વર્ષે કયા દેશમાં રમાયો🏆*

●1975 ઈંગ્લેન્ડ

●1987 ભારત-પાકિસ્તાન

●1992 ઓસ્ટ્રેલિયા-ન્યૂઝીલેન્ડ

●1996 પાકિસ્તાન - ભારત

●2003 સાઉથ આફ્રિકા

●2007 વેસ્ટઇન્ડિઝ

●2011 ભારત - બાંગ્લાદેશ

●2015 ઓસ્ટ્રેલિયા - ન્યૂઝીલેન્ડ

●2019 ઈંગ્લેન્ડ

💥💥
*🔥Newspaper Current🔥*

*🗞️Date :-04/03/2021 થી 08/03/2021🗞️*

🛑1 માર્ચજન ઔષધિ દિવસ

🛑હાલ આંતરરાષ્ટ્રીય યોગ ઉત્સવ ક્યાં ચાલી રહ્યો છે
*✔️ૠષિકેશ*

🛑3 માર્ચ 2021માં વિદ્યાનગરનો કેટલામો સ્થાપના દિવસ મનાવાયો
*✔️76મો*

🛑કેન્દ્ર સરકારના ઇઝ ઓફ ડુઈંગ ઇન્ડેક્સ મુજબ દેશમાં 10 લાખની વસતીવાળા શહેરમાં પ્રથમ શહેર કયું રહ્યું
*✔️બેંગલુરુ*
*✔️અમદાવાદ ત્રીજા, સુરત ચોથા અને વડોદરા આઠમા ક્રમે*
*✔️ટોપ 10 શહેરોમાં ગુજરાતના ત્રણ શહેરોનો સમાવેશ*
*✔️અમદાવાદના 64.87 પોઇન્ટ્સ*
*✔️દેશના કુલ 111 શહેરોમાંથી ઇઝ ઓફ ડુઈંગ ઇન્ડેક્સ બહાર પાડવામાં આવ્યો*

🛑તાજેતરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીને કયા એવોર્ડથી નવાજવામાં આવ્યા
*✔️સેરાવિક ગ્લોબલ એનર્જી એન્ડ એન્વાયરમેન્ટ લીડરશીપ એવોર્ડ*

🛑હાલમાં કયા દેશમાં બુરખા પર પ્રતિબંધ મુકવામાં આવ્યો
*✔️સ્વિત્ઝર્લેન્ડ*
*✔️અગાઉ જર્મની, ફ્રાન્સ, ઓસ્ટ્રીયા, શ્રીલંકા, બેલ્જિયમ અને ડેન્માર્કમાં પ્રતિબંધ મુકવામાં આવેલ છે.*

🛑તાજેતરમાં કમ્બાઈન્ડ કમાન્ડર કોન્ફરન્સનું આયોજન ક્યાં કરવામાં આવ્યું હતું
*✔️કેવડિયા કોલોની*

🛑તાજેતરમાં 10 લાખની નોટ બહાર પાડનાર પ્રથમ દેશ કયો બન્યો
*✔️વેનેઝુએલા*

🛑મુથુટ જૂથના ચેરમેન જેમનું હાલમાં નિધન થયું
*✔️એમજી જ્યોર્જ મુથુટ*

🛑8 માર્ચઆંતરરાષ્ટ્રીય મહિલા દિવસ,

🛑બેડમિન્ટન સ્વિસ ઓપન જીતનારી સ્પેનની પહેલી ખેલાડી કોણ બની
*✔️મારિન*

🛑કિડની ડાયાલિસિસ માટે દેશની સૌથી મોટી હોસ્પિટલ ક્યાં શરૂ થઈ
*✔️દિલ્હી*

🛑2021માં IPLની કેટલામી સિઝન રમાશે
*✔️14મી*

🛑કોવિક્સીનને માન્યતા આપનારો આફ્રિકાનો પ્રથમ દેશ કયો બન્યો
*✔️ઝિમ્બાબ્વે*

🛑DRDOએ ડક્ટેડ રેમઝેટ ટેક્નિકનું પરીક્ષણ ક્યાં કર્યું
*✔️ઓડિશા*

🛑અમેરિકાના ફ્રીડમ હાઉસ દ્વારા દર વર્ષે વર્લ્ડ ફ્રીડમ ઇન્ફેકસ રિપોર્ટ બહાર પાડવામાં આવે છે. આ ઇન્ડેક્સમાં ભારતનો સ્કોર કેટલો છે
*✔️67 પોઇન્ટ*

🛑સંરક્ષણ સરંજામ વેચાણ માટે ભારતે કયા દેશ જોડે સમજૂતી કરી
*✔️ફિલિપાઈન્સ*

🛑ખેલો ઇન્ડિયા વિન્ટર નેશનલ ગેમ્સમાં કયા રાજ્યએ ટોચનું સ્થાન પ્રાપ્ત કર્યું
*✔️જમ્મુ કાશ્મીર*

🛑દુનિયાનું સૌથી પહેલું પ્લેટિપસ અભયારણ્ય કયા દેશમાં બનશે
*✔️ઓસ્ટ્રેલિયા*

🛑સંયુક્ત રાષ્ટ્રએ વર્ષ 2020ને કયા વર્ષ તરીકે ઘોષિત કર્યું
*✔️ઇન્ટરનેશનલ ઈયર ઓફ મિલ્ટ્સ*

🛑તાજેતરમાં ભારતે કયા દેશને લાલ ચોખાનું પ્રથમ કન્સાઇમેન્ટ રવાના કર્યું
*✔️અમેરિકા*

🛑4 માર્ચરાષ્ટ્રીય સુરક્ષા દિવસ

🛑રેલવે મંત્રીએ કયા વર્ષ સુધીમાં રેલવેનું સંપૂર્ણ ઇલેક્ટ્રિફિકેશન કરવાની ઘોષણા કરી
*✔️2023*

🛑નગરપાલિકા સુચકાંક 2020માં કઈ નગરપાલિકાએ ટોચનું સ્થાન પ્રાપ્ત કર્યું
*✔️ઈન્દોર*

🛑QS વર્લ્ડ રેન્કિંગ 2021માં MIT એ ટોચનું સ્થાન પ્રાપ્ત કર્યું.

🛑ગુજરાત સરકારે કૃષિ વસ્તી ગણતરી કરવાની ઘોષણા કરી.

🛑8 માર્ચ આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ વિશેષ👇🏻

*🙎🏻‍♀️ભવ્યા લાલ*
નાસાના એક્ટિંગ ચીફ ઓફ સ્ટાફ

*🙎🏻‍♀️આર્યા રાજેન્દ્રન*
દેશના સૌથી નાની વયના મેયર કેરળની રાજધાની તિરુવનંતપુરમમાં

*🙎🏻‍♀️દિવ્યા ગોકુલનાથ*
બાયજૂસ લર્નિંગ એપના સહ સ્થાપક

*🙎🏻‍♀️રિતુ કારિધાલ*
દેશની રોકેટ વુમન

*🙎🏻‍♀️અપર્ણા કુમાર*
સાતેય ઉપખંડના સર્વોચ્ચ શિખર સર કરી ચૂકેલા પ્રથમ સિવિલ સર્વન્ટ

*🙎🏻‍♀️સોમા મંડલ*
સ્ટીલ કંપની સ્ટીલ ઓથોરિટી ઓફ ઇન્ડિયા (સેલ)ના પ્રથમ મહિલા ચેરપર્સન

*🙎🏻‍♀️ઐશ્વર્યા પિસે*
વર્લ્ડ મોટરસ્પોર્ટ ચેમ્પિયન (24 દિવસમાં ગુજરાતથી ચેરાપુંજી સુધી 8 હજાર કિમી ટ્રાવેલિંગ બાઇક પર પૂરું કર્યું)

*🙎🏻‍♀️બાલા દેવી*
યુરોપની પ્રોફેશનલ લીગમાં ગોલ કરનારી પ્રથમ ભારતીય મહિલા

*🙎🏻‍♀️અભિજીતા ગુપ્તા*
7 વર્ષની સૌથી નાની વયની લેખિકા, ઇન્ટરનેશનલ બુક ઓફ રેકોર્ડ્સનો ખિતાબ અપાયો.

*🙎🏻‍♀️આયશા અઝીઝ*
કાશ્મીરના બારામુલાની 25 વર્ષીય દેશની સૌથી નાની વયની પાઈલટ

*🙎🏻‍♀️ભાવના કાંત*
કોમ્બેટ મિશન પર પહેલી પાઈલટ

*🙎🏻‍♀️અલીના આલમ*
દિવ્યાંગો માટેનું અભિયાન, 2020ના રાષ્ટ્ર મંડળ યુવા પુરસ્કાર માટે પસંદગી

*🙎🏻‍♀️બેનો જેફાઈન*
તમિલનાડુની 25 વર્ષીય દેશના પ્રથમ સંપૂર્ણપણે દૃષ્ટિહીન IFS અધિકારી

💥રણધીર💥
*🔥Newspaper Current🔥*

*🗞Date :-09/03/2021🗞*

🛑મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી દ્વારા આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણી ક્યાં કરવામાં આવી
*ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે*

🛑કયા રાજ્યએ ફેક્ટ ચેક અને ટ્વિટર એકાઉન્ટ લોન્ચ કર્યા
*આંધ્રપ્રદેશ*

🛑કયા રાજ્યની સરકારે દેશની સર્વપ્રથમ એન્જીનીયરીંગ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ પોલિસી લોન્ચ કરી
*કર્ણાટક*

🛑વર્ષ 2020ના બિહારી પુરસ્કારથી કોણે સન્માનિત કરવામાં આવશે
*મોહન કૃષ્ણ વોરા*

🛑કેનેડાએ કઈ રસીને મંજૂરી આપી
*જોન્સન એન્ડ જોન્સન*

🛑કયા રાજ્યની સરકારે ઇમિગ્રન્ટસ મજૂરોના રજીસ્ટ્રેશન માટે ઓનલાઈન પોર્ટલ શરૂ કર્યું
*મેઘાલય*

🛑સંસદ ટીવીના સીઈઓ તરીકે કોની નિયુક્તિ કરવામાં આવી
*રવિ કપૂર*

🛑તાજેતરમાં કયા દેશે પોતાનું રાષ્ટ્રીય એપ પોર્ટલ શરૂ કર્યું
*બાંગ્લાદેશ*

🛑સંયુક્ત રાષ્ટ્રના મહા સચિવ કોણ બન્યા
*લિગિયા નોરોન્હા*

🛑ચીનમાં સૌથી મોટી વાર્ષિક રાજનીતિક બેઠક યોજાઇ હતી તેને શું કહે છે
*ટુ સેશન્સ અથવા લેન્ગહુયી*

🛑અમેરિકાની મધ્યસ્થ બેન્ક ફેડર રિઝર્વ બેન્કના ઉપાધ્યક્ષ કોણે બનાવવામાં આવ્યા
*નૌરેન હસન*

🛑100 વન-ડે મેચ રમનારી 5મી ભારતીય મહિલા ખેલાડી કોણ બની
*હરમનપ્રીત કૌર*

🛑ચીને પોતાના સંરક્ષણ બજેટમાં 6.8 %નો વધારો કર્યો છે. તેનું સંરક્ષણ બજેટ કેટલું છે
*209 અબજ ડોલર*

🛑પ્રથમ વિશ્વ કૌશલ કેન્દ્રનું ઉદ્દઘાટન ક્યાં કરવામાં આવ્યું
*ઓડિશા*

🛑કયા રાજ્યની સરકારે ખાનગી ક્ષેત્રમાં સ્થાનિક લોકોને 75% આરક્ષણ જાહેર કર્યું
*હરિયાણા*

🛑કયા દેશમાં વિશ્વના સૌપ્રથમ ટ્રાન્સજેન્ડર ન્યુઝરીડર નિયુક્ત કરવામાં આવ્યા
*બાંગ્લાદેશ*

🛑વાઈટ વોટર રાફ્ટિંગ ફેસ્ટિવલનું આયોજન ક્યાં કરવામાં આવ્યું છે
*જમ્મુ કાશ્મીરમાં*

🛑GI (જીઆઈ) મહોત્સવ ક્યાં યોજવામાં આવી રહ્યો છે
*મસૂરી*

🛑69મી સિનિયર નેશનલ વોલીબોલ ચેમ્પિયનશીપ ક્યાં યોજાશે
*ઓડિશા*

🛑પછાત વર્ગની સામાજિક અને શૈક્ષણિક સ્થિતિનું પ્રથમ સર્વેક્ષણ કયા રાજ્ય દ્વારા કરવામાં આવશે
*ઓડિશા*

🛑તાજેતરમાં જ સંગીતકાર બલદેવ શરણ નારંગનું નિધન થયું.

💥રણધીર💥
*🔥Newspaper Current🔥*

*🗞️Date :-10/03/2021🗞️*

🛑ઉત્તરાખંડના મુખ્યમંત્રી જેમને હાલમાં રાજીનામું આપ્યું
*✔️ત્રિવેન્દ્રસિંહ રાવત*

🛑સતત 10મી વાર લક્ષ્યનો પીછો કરતા 50થી વધુ રન કરનાર પુરુષ અને મહિલામાં પ્રથમ ક્રિકેટર કોણ બની
*✔️ભારતની સ્મૃતિ મંધાના*

🛑સૌથી વધુ ઇન્ટરનેશનલ મેચ રમનારી મહિલા ક્રિકેટર કોણ બની
*✔️ભારતની મિતાલી રાજ(310 વન-ડે મેચ)*

🛑BBC ઈન્ડિયા સ્પોર્ટ્સવુમન ઓફ ધ યરનો એવોર્ડ કોણે જીત્યો
*✔️ચેસ પ્લેયર કોનેરુ હમ્પી*

🛑શ્રીલંકાએ કયા દેશો સાથે કોલંબો બંદર પર ઈસ્ટ કન્ટેનર ટર્મિનલ (ECT) વિકસાવવા માટેના કરારને પાછો ખેંચવાનો નિર્ણય કર્યો
*✔️ભારત અને જાપાન*

🛑ઇકોનોમિસ્ટ ઇન્ટેલિજન્સ યુનિટના જણાવ્યા અનુસાર 2020ના ગ્લોબલ રેન્કિંગ ઓફ ડેમોક્રેસી ઇન્ડેક્સમાં ભારત કેટલામાં સ્થાને છે
*✔️53મા*

🛑સરકારે હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડ પાસેથી કયા લડાકુ વિમાનની ખરીદી માટેના સોદાને ઔપચારિક રીતે મંજુર કરી દીધો
*✔️તેજસ લાઈટ લડાકુ વિમાન*

🛑CBIના કાર્યકારી વડા તરીકે કોની નિમણૂક કરવામાં આવી
*✔️પ્રવીણ સિંહા*

🛑શ્રમ અને રોજગાર મંત્રાલયે તાજેતરમાં એલ એન્ડ ટી લિમિટેડના સીઈઓ અને મેનેજિંગ ડિરેક્ટર કે જેમને રાષ્ટ્રીય સુરક્ષા પરિષદના અધ્યક્ષ તરીકે ત્રણ વર્ષ માટે કોણે નિયુક્ત કર્યા
*✔️ એસ.એન.સુબ્રહ્મણયન*

🛑યુએસએ રશિયા સાથે ન્યુ સ્ટાર્ટ (સ્ટ્રેટેજીક આર્મ્સ ઘટાડાની સંધિ) 5 વર્ષ માટે કયા વર્ષ સુધી લંબાવી
*✔️2026*

🛑પાકિસ્તાને પરમાણુ ક્ષમતાવાળી સપાટીથી સપાટીની બેલીસ્ટિક મિસાઈલનું પરીક્ષણ કર્યું.જે કેટલા કિમી સુધીના લક્ષ્યો પર પ્રહાર કરી શકે છે
*✔️290 કિમી.*

🛑સરકારના જણાવ્યા અનુસાર પ્રાથમિક સર્વેક્ષણમાં કર્ણાટકના કયા જિલ્લામાં 1400 ટન લિથીયમ સંશાધનોની હાજરી હોવાનું બહાર આવ્યું છે
*✔️માંડયા જિલ્લામાં*

💥રણધીર ખાંટ💥
*🔥Newspaper Current🔥*

*🗞️Date:-11/03/2021 થી 13/03/2021🗞️*

🛑કિરીટ પરમાર અમદાવાદના કેટલામાં મેયર બન્યા
*✔️42મા*
*✔️કેયુર રોકડિયા વડોદરાના મેયરપદે*
*✔️કીર્તિબેન દાગીધારીયા ભાવનગરના મેયરપદે*

🛑ઉત્તરાખંડના નવા મુખ્યમંત્રી કોણ બન્યા
*✔️તીરથસિંહ રાવત*

🛑તાજેતરમાં સ્કોર્પિયન શ્રેણીની કઈ સબમરીન ભારતીય નૌકાદળમાં સામેલ કરવામાં આવી
*✔️INS કરંજ*

🛑બ્રહ્માકુમારી સંસ્થાના વડા જેમનું હાલમાં નિધન થયું
*✔️દાદી હદયમોહિની*

🛑અફઘાનિસ્તાન તરફથી ટેસ્ટમાં બેવડી સદી કરનાર પ્રથમ બેટ્સમેન કોણ બન્યો
*✔️હસમાતુલ્લા શાહીદી*

🛑વિદેશી મુસાફરો માટે વાઈરસ પાસપોર્ટ લોન્ચ કરનાર પહેલો દેશ કયો બન્યો
*✔️ચીન*

🛑ફ્રાન્સના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ જેમને ભ્રષ્ટાચાર માટે ત્રણ વર્ષની સજા થઈ
*✔️નિકોલા સર્કોઝી*

🛑ગુજરાત પોલીસે સિનિયર સિટીઝનોની સલામતી માટે કઈ યોજના અમલમાં મુકેલી છે
*✔️નમન, આદર સાથે અપનાપન*

🛑14 માર્ચનદીઓ માટે આંતરરાષ્ટ્રીય એક્શન દિવસ

🛑દર વર્ષે કયા રાજયમાં હેરત ઉત્સવ મનાવામાં આવે છે
*✔️જમ્મુ કાશ્મીરમાં*

🛑કયા રાજયમાં ભારતનો સૌથી મોટો તરતો સોલાર પ્લાન્ટ બનાવવામાં આવ્યો
*✔️મધ્ય પ્રદેશ*

🛑ભારતના મુખ્ય આંકડાશાસ્ત્રી તરીકે કોની નિયુક્તિ કરવામાં આવી
*✔️જી.પી.સામંત*

🛑વર્લ્ડ ઇકોનોમિક ફોરમ દ્વારા યુવા વૈશ્વિક નેતાઓની યાદી તૈયાર કરવામાં આવી છે. તેમાં કઈ ભારતીય અભિનેત્રીને સ્થાન આપવામાં આવ્યું છે
*✔️દીપિકા પાદુકોણ*

🛑રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે બેટન ઓફ ઓનર ભેટ કોણે આપી
*✔️કિરણ બેદી*

🛑ઇસરોએ કોની સાથે મળીને સંયુક્ત પૃથ્વી અવલોકન રડાર વિકસિત કર્યો
*✔️નાસા*

🛑વિઅર એન્ડ પે એટલે કે કોન્ટેક્ટલેસ વિઅરેબલ પેમેન્ટ ડિવાઇસ કઈ બેંકે લોન્ચ કર્યું
*✔️એક્સિસ બેંકે*

🛑આઈવરી કોસ્ટ દેશના પ્રધાનમંત્રી જેમનું હાલમાં નિધન થયું
*✔️હમીદ બાકાયકો*

🛑કયા રાજ્યની સરકારે મહિલાઓ માટે સ્ટેમ્પ ડ્યુટીમાં એક ટકાની રાહત આપી છે
*✔️મહારાષ્ટ્ર*

🛑તાજેતરમાં થયેલા સર્વે પ્રમાણે દેશમાં સૌથી વધારે ભિક્ષુકો કયા રાજયમાં છે
*✔️પશ્ચિમ બંગાળ*

🛑ઇન્ટરનેશનલ ક્રિકેટમાં 10,000 રન પુરા કરનારી ભારતની પહેલી અને વિશ્વની બીજી મહિલા ક્રિકેટર કોણ બની
*✔️મિતાલી રાજ*
*✔️આ પહેલા ઈંગ્લેન્ડની ચાર્લેટ એડવર્ડ્સ નામે આ રેકોર્ડ છે.*

🛑વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુજરાતના અમદાવાદમાં આઝાદીના 75મા વર્ષના જશ્નની શરૂઆત કરી.આ કાર્યક્રમનું નામ શું રખાયું છે
*✔️આઝાદીનો અમૃત મહોત્સવ*

🛑વર્ષ 2020નો સાહિત્ય અકાદમી એવોર્ડ કોણે મળ્યો
*✔️ગુજરાતી કવિ હરીશ મીનાશ્રુને*
*✔️તેમની 2016ની રચના 'બનારસ ડાયરી' માટે*
*✔️કર્ણાટકના રાજકારણી લેખક એમ.વિરપ્પા મોઈલીને તેમની અંગ્રેજી કવિતા 'વેન ગોડ ઇઝ એ ટ્રાવેલર' માટે આ એવોર્ડ મળ્યો.*
*✔️આ એવોર્ડ હેઠળ ૱1 લાખ , શાલ અને તામ્રપત્ર એનાયત કરાય છે.*

🛑82મી જુનિયર અને યુથ નેશનલ ટેબલ ટેનિસ ચેમ્પિયનશિપની શરૂઆત ક્યાં થઈ
*✔️ઇન્દોર*

🛑અમેરિકાના ભૂગર્ભ સર્વેક્ષણ મુજબ દુનિયાનો આઠમો ખંડ મળ્યો.તેનું નામ શું છે
*✔️ઝીલેન્ડિયા*

🛑રિતિક રોશન 'મંથન' ધુપનો બ્રાન્ડ એમ્બેસેડર બન્યો.

🛑વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા ભગવદ ગીતાની કિંડલ આવૃત્તિ લોન્ચ કરવામાં આવી.

💥રણધીર💥
*🔥Newspaper Current🔥*

*🗞️Date:-14-15/03/2021🗞️*

🛑હવામાન-પ્લાઝમાના અભ્યાસ માટે ઈસરોએ કયું સાઉન્ડિંગ રોકેટ સફળતાપૂર્વક લોન્ચ કર્યું
*✔️આરએચ-560*

🛑સ્વિત્ઝર્લેન્ડ પછી કયો દેશ બુરખા પર પ્રતિબંધ મુકવા જઈ રહ્યો છે
*✔️શ્રીલંકા*

🛑વિજય હજારે ટ્રોફીમાં કઈ ટીમ વિજેતા બની
*✔️મુંબઈ ચોથીવાર ચેમ્પિયન*
*✔️ઉત્તર પ્રદેશને હરાવ્યું*

🛑ઓડિયો કેસેટ-સીડીના શોધક જેમનું હાલમાં નિધન થયું
*✔️લોઉ ઓટ્ટેન્સ*

🛑11મી માર્ચે નેશનલ ક્રાઈમ રેકોર્ડ બ્યુરોએ તેનો કેટલામા સ્થાપના દિવસની ઉજવણી કરી
*✔️36મા*

🛑કયા દેશ પાસે દુનિયાનું સૌથી શક્તિશાળી કમ્પ્યુટર છે
*✔️જાપાન*

🛑દેશનું પ્રથમ વન ચિકિત્સા કેન્દ્ર કયા રાજ્યમાં ખોલવામાં આવ્યું
*✔️ઉત્તરાખંડ*

🛑લેન્ડ રેકોર્ડ ડિજિટલાઈઝેશન પ્રક્રિયામાં સમગ્ર દેશમાં કયા રાજ્યએ ટોચનું સ્થાન પ્રાપ્ત કર્યું
*✔️મધ્ય પ્રદેશ*

🛑અંતરિક્ષમાં પ્રથમ સૈન્ય અભ્યાસ કયા દેશે શરૂ કર્યો
*✔️ફ્રાન્સ*

🛑બજેટમાં સૌપ્રથમ વખત જેન્ડર કન્સેપ્ટ લઈને કયું રાજ્ય આવ્યું છે
*✔️આંધ્રપ્રદેશ*
*✔️મતલબ પૈસાની ફાળવણી કરતી વખતે સ્ત્રી-પુરુષના રેશિયોનો પણ ખ્યાલ રાખવામાં આવે છે*

🛑બાર્સિલોનામાં પ્રમુખીય ચૂંટણીમાં કોણ વિજેતા બન્યા
*✔️જોન લપોર્ટા*

🛑તાજેતરમાં જાણીતા એથલીટ ઈશરસિંહ દેઓલનું નિધન થયું.

🛑નાઈઝરના રાષ્ટ્રપતિ આફ્રિકી નેતૃત્વ પુરસ્કારના વિજેતા બન્યા.

🛑તાજેતરમાં ડચ એન્જીનિયર લૂ ઓન્ટેન્સનું નિધન થયું.

💥રણધીર💥
*🌍ભારત ભૂગોળના પૂછાયેલા પ્રશ્નો🌍*

🔥ભારત સરકાર કૃષિમાં 'નીમ-આલેપિત યુરિયા'ના ઉપયોગને શા માટે પ્રોત્સાહિત કરે છે
*નીમ લેપ, જમીનમાં યુરિયા ભળવાના દરને ધીમો કરી દે છે.*

🔥ભારતમાં કયા વનમાં સાગ અને પ્રભાવી વૃક્ષ પ્રજાતિ છે
*ઉષ્ણકટિબંધીય ભેજવાળા પાનખર વન*

🔥ભારતમાં કયા ક્ષેત્રોમાં મેન્ગૃવ જંગલ, નિત્યલીલા જંગલ અને પાનખર જંગલનું સંયોજન છે
*દક્ષિણ-પશ્ચિમ બંગાળ*

🔥ભારતમાં એક વિશેષ ક્ષેત્રમાં, સ્થાનિક લોકો જીવિત વૃક્ષોના મૂળનો ઉછેર કરી તેને જળધારાની આરપાર સુદ્રઢ પુલોમાં રૂપાંતરિત કરી દે છે. જેમ જેમ સમય પસાર થાય છે, આ પુલ વધુ મજબૂત બનતા જાય છે. આવા અનોખા 'જીવિત મૂળના પુલ' ક્યાં જોવા મળે છે
*મેઘાલય*

🔥ભારતમાં સ્ટીલ ઉત્પાદન ઉદ્યોગને શેના આયતની અપેક્ષા હોય છે
*કોકિંગ કોલસો*

🔥'100 ચેનલ' દ્વારા એકબીજાથી અલગ કરવામાં આવે છે
*આંદામાન-નિકોબાર*

🔥તુર્કી કોની વચ્ચે આવેલું છે
*કાળો સાગર અને ભૂમધ્ય સાગર*

🔥પ્રત્યેક વર્ષ અમુક વિશિષ્ટ સમુદાય/જનજાતિ, પરિસ્થિતિ, રૂપથી મહત્વપૂર્ણ, આખો મહિનો ચાલનાર અભિયાન/તહેવાર દરમિયાન ફળદાર વૃક્ષના છોડનું રોપણ કરે છે. તે કયો સમુદાય છે
*ગોંડ અને કોર્ફૂ*

🔥'મિશ્રિત ખેતી'ની મુખ્ય વિશેષતા શું છે
*પશુપાલન અને ખેત ઉત્પાદન એકસાથે કરવું*

🔥તે એ જ અક્ષાસ પર છે, જે ઉત્તરી રાજસ્થાનથી પસાર થાય છે, તેનો 80% કરતા વધુ ભાગ વનાચ્છાદિત છે, 12%થી વધુ વનાચ્છાદિત ભાગ આ રાજ્યના રક્ષિત ક્ષેત્ર નેટવર્કના રૂપમાં છે.
કયું રાજ્ય ઉપરની બધી વિશેષતાઓ ધરાવે છે
*અરૂણાચલ પ્રદેશ*

🔥કયા રાજયમાં એવી ચુસ્ત આબોહવા-વિષયક સ્થિતિ ઉપલબ્ધ છે જેમાં ઓછી કિંમતથી ઓર્કિડની વિવિધ જાતની ખેતી થઈ શકે છે અને તે આ ક્ષેત્રમાં નિકાસ આધારિત ઉદ્યોગ વિકસિત કરી શકે છે
*અરુણાચલ પ્રદેશ*

🔥2004ના સુનામીએ લોકોને એ અનુભવ કરાવી દીધો કે મેન્ગ્રુવ કિનારાની આપત્તિઓ વિરુદ્ધ વિશ્વસનીય સુરક્ષા વાડનું કાર્ય કરી શકે છે. મેન્ગ્રુવ સુરક્ષા વાડના રૂપમાં કેવી રીતે કાર્ય કરે છે
*મેન્ગ્રુવના વૃક્ષ પોતાના સઘન મૂળના કારણે તોફાન અને ભરતી-ઓટથી ઉખડતા નથી.*

🔥ભારતમાં કેટલાક ભાગોમાં યાત્રા કરતી વખતે તમે જોશો કે ક્યાંક-ક્યાંક લાલ માટી જોવા મળે છે. માટીના આ રંગનું મુખ્ય કારણ શું છે
*ફેરિક ઓક્સાઇડની હાજરી*

🔥ટીહરી જળવિદ્યુત મથક કઈ નદી પર સ્થિત છે
*ભાગીરથી*

🔥ઓમકારેશ્વર પરિયોજના કઈ નદી પર છે
*નર્મદા*

🔥કયા રાજ્યમાં નામચિક-નામફૂક કોલસા ક્ષેત્ર આવેલું છે
*અરુણાચલ પ્રદેશ*

🔥ગુરુ શિખર પર્વત કયા રાજ્યમાં આવેલું છે
*રાજસ્થાન*

🔥શિવરાય ટેકરીઓ ક્યાં આવેલી છે
*તામિલનાડુ*

🔥રાજસ્થાનના જેસલમેર જિલ્લાનું શાહગઢ ક્ષેત્ર, વર્ષ-2006માં કયા કારણસર ચર્ચામાં હતું
*ઉચ્ચ ગુણવત્તાના ગેસ ભંડારોનું મળવું*

🔥'સહરિયા' જનજાતિના લોકો ક્યાંના રહેવાસી છે
*રાજસ્થાન*

🔥જૂમ (Jhoom) શું છે
*કૃષિ (ખેતી)નો એક પ્રકાર*

🔥ઢોળાવ ખેતી ક્યાં કરવામાં આવે છે
*પરાડોના ઢોળાવ પર*

💥રણધીર💥
*🔥Newspaper Current🔥*

*🗞️Date :-16-17/03/2021🗞️*

🛑આઈક્યુએર સ્ટડી મુજબ વિશ્વના ટોચના 50 પ્રદુષિત શહેરોમાંથી ભારતના કેટલા શહેરો છે
*✔️35 શહેરો*
*✔️દિલ્હી સળંગ ત્રીજા વર્ષે વિશ્વની સૌથી પ્રદુષિત રાજધાની*

🛑બાંગ્લાદેશ મુક્તિની 50મી વર્ષગાંઠ નિમિત્તે કયા બે સ્થળો વચ્ચે નવી પેસેન્જર ટ્રેન સેવા શરૂ થશે
*✔️ઢાકા અને જલપાઈગુડી વચ્ચે*

🛑કોવિડ-19 રોગચાળો શરૂ થયા પછી નીચા અને મધ્યમ આવકવાળા દેશોનું શિક્ષણ બજેટ કેટલા ટકા ઘટાડ્યું છે
*✔️65%*

🛑જાન્યુઆરીમાં સરકારી થિંક ટેન્ક નીતિ આયોગ દ્વારા બિહારના કયા જિલ્લાને મહત્વકાંક્ષી જિલ્લાઓમાં પ્રથમ ક્રમ આપવામાં આવ્યો છે
*✔️નવાદા*

🛑સંસદે લોકસભા ટીવી અને રાજ્યસભા ટીવી ચેનલોને એક ચેનલમાં મર્જ કરી દીધી છે. આ નવી ચેનલનું નામ શું છે
*✔️સંસદ ટીવી*

🛑સામાજિક ન્યાય અને અધિકારીતા પ્રધાન થાવરચંદ ગેહલોતે મકાનો અને પરિવહન પ્રણાલીઓમાં સુલભતાના પ્રશ્નોને સરળ બનાવવા માટે કઈ એપ્લિકેશન શરૂ કરી છે
*✔️સુગમ્ય ભારત*

🛑ઇન્ટરનેશનલ ડે ઓફ હેપ્પીનેસ દર વર્ષે કઈ તારીખે મનાવાય છે
*✔️20 માર્ચ*

🛑કયા મિશન હેઠળ ભારત સરકારના મુખ્ય વૈજ્ઞાનિક સલાહકારની કચેરી તરફથી વિદ્યાર્થીઓ, સમુદાય કાર્યકરો અથવા સેનિટેશન કામદારોને અધિકૃત માન્યતા આપવા માટે હવે સ્વચ્છ ભારત ફેલોશિપ શરૂ કરી દીધી છે
*✔️વેસ્ટ ટુ વેલ્થ મિશન*

🛑ભારતે કયા દેશ સાથે સંરક્ષણ સામગ્રી અને ઉપકરણોના વેચાણ માટે કરાર કર્યા
*✔️ફિલિપાઈન્સ*

🛑ઓસ્ટ્રેલિયામાં ભારતના આગામી હાઈ કમિશનર તરીકે કોની નિમણુક કરવામાં આવી
*✔️મનપ્રીત વ્હોરા*

🛑કેન્દ્રીય ડાયરેક્ટ ટેક્સ (CBDT)ના અધ્યક્ષ તરીકે કોનો કાર્યકાળ ત્રણ મહિના લંબાવાયો
*✔️પ્રમોદચંદ્ર મોદી*

🛑વેસ્ટઇન્ડિઝના કિરોન પોલાર્ડે આંતરરાષ્ટ્રીય ક્રિકેટ ઈતિહાસમાં 1 ઓવરમાં 6 સિક્સ ફટકારનાર ત્રીજો બેટ્સમેન બન્યો.આ 6 સિક્સર કોની બોલિંગમાં ફટકારી
*✔️શ્રીલંકાના બોલર અકિલા ધનંજયા*

🛑કંપાલામાં 2021 યુગાન્ડા આંતરરાષ્ટ્રીય બેડમિન્ટન ટુર્નામેન્ટમાં ભારતના વરૂણ કપૂર અને માલવિકા બંસાડે અનુક્રમે પુરુષ અને મહિલા સિંગલ્સનો ખિતાબ જીત્યો.

🛑ભારતના વીનેશ ફોગટે યુક્રેનના કિવમાં 53 કિલો ફ્રી સ્ટાઇલમાં બેલારુસના વી.કલાદીન્સકાયાને ફાઇનલમાં હરાવી ગોલ્ડ મેડલ જીત્યો.

💥રણધીર💥
*🔥Newspaper Current🔥*

*🗞️Date:-18/03/2021🗞️*

🛑તાજેતરમાં રાષ્ટ્રીય રસીકરણ દિવસ ક્યારે મનાવામાં આવ્યો
*✔️16 માર્ચ*

🛑કયા દેશોએ ભૂરા કોલસામાંથી હાઇડ્રોજન ઉત્પાદન શરૂ કર્યું છે
*✔️જાપાન અને ઓસ્ટ્રેલિયા*

🛑તાજેતરમાં કયા રાજ્યમાં ચિનાર દિવસ મનાવામાં આવ્યો હતો
*✔️જમ્મુ કાશ્મીર*

🛑ટી20માં સૌથી વધારે વિકેટ લેનાર ભારતીય ખેલાડી કોણ બન્યા
*✔️યજુવેન્દ્ર ચહલ*

🛑વિદેશી હૂંડિયામણની અનામત મામલે કયો દેશ સમગ્ર વિશ્વમાં ટોચ પર છે
*✔️ચીન*

🛑ઇન્ડિયન પ્રોફેશનલ ગોલ્ફ ટુર બોર્ડમાં સદસ્ય તરીકે કયા ભૂતપૂર્વ ભારતીય ક્રિકેટરને સામેલ કરવામાં આવ્યા છે
*✔️કપિલ દેવ*

🛑એ.એસ.પન્નીરસેલ્વમે કરૂણાનિધિનું જીવન ચરિત્ર આલેખ્યું છે.જેનું શીર્ષક શું છે
*✔️કરૂણાનિધિ : અ લાઈફ ઇન પોલિટિક્સ*

🛑લાઈ હરોવા કયા રાજ્યનો જાણીતો તહેવાર છે
*✔️મણિપુર*

🛑મણિપુરમાં ખોંગજોમ દિવસ કઈ તારીખે મનાવામાં આવે છે
*✔️23 એપ્રિલ*

🛑ટી20 ઇન્ટરનેશનલમાં 3,000 રન બનાવનારા પહેલા ભારતીય બેટ્સમેન કોણ બન્યા
*✔️વિરાટ કોહલી*

🛑કયા દેશમાં કોવિડ રાહત પ્રવૃત્તિને પ્રોત્સાહિત કરવા માટે હેલ્પ ઇઝ હિયર ટુર આયોજિત કરવામાં આવી છે
*✔️અમેરિકા*

🛑કાલાનમક ચાવલ મહોત્સવ કયા રાજ્યમાં આયોજિત કરવામાં આવ્યો
*✔️ઉત્તર પ્રદેશ*

🛑અમુક વસ્તી દીઠ ડૉક્ટરનો જે રેશિયો WHO દ્વારા નક્કી કરવામાં આવ્યો છે તે કયા રાજ્યએ હાંસલ કર્યો છે
*✔️બિહાર*

🛑કયા બે દેશોએ ઇન્ટરનેશનલ લ્યુનાર રિસર્ચ સ્ટેશન સ્થાપિત કરવા માટે સમજૂતી કરી છે
*✔️રશિયા અને અમેરિકા*

🛑રસીન અને ચિલ્લીમલ બંધનું ઉદ્દઘાટન કયા રાજ્યમાં કરવામાં આવ્યું હતું
*✔️ઉત્તર પ્રદેશ*

🛑ટાટા સન્સે 1 અબજ ડોલર કરતા વધુની કિંમતે કઈ વેબસાઈટ ખરીદી લીધી છે
*✔️બિગ બાસ્કેટ વેબસાઈટ*

🛑કેન્દ્ર સરકારે વિમા ક્ષેત્રે કેટલા ટકા વિદેશી રોકાણની છૂટ આપી છે
*✔️74%*

🛑મનરેગા અંતર્ગત રોજગાર આપવામાં ટોચનું સ્થાન કયા રાજ્યએ પ્રાપ્ત કર્યું
*✔️છત્તીસગઢ*

🛑તાજેતરમાં ચિત્રકાર લક્ષ્મણ પાઈનું નિધન થયું હતું.

🛑મણિપુરના મુખ્યમંત્રીએ ખેડૂતોમાં મશીનરી અને સાધનોનું વિતરણ કર્યું.

🛑તાજેતરમાં ડાન્સર ચેમન્ચારી કુન્હીરમણ નાયરનું નિધન થયું.

🛑બેંગલુરુમાં સેન્ટ્રલાઈઝડ એ.સી.રેલવે ટર્મિનસ બનાવવામાં આવ્યું.

🛑તાજેતરમાં અભિનેતા શ્રીકાંત મોઘેનું નિધન થયું.

💥રણધીર💥
*🔥Newspaper Current🔥*

*🗞️Date:-19/03/2021 થી 23/03/2021🗞️*

🛑15 થી 31 માર્ચપોષણ પખવાડિયું

🛑ભારતે પરમાણુ મિસાઈલને ટ્રેક કરતું કયું સ્વદેશી જહાજ તૈનાત કર્યું
*✔️વીસી-11884*
*✔️ભારત આ પ્રકારનું જહાજ ધરાવતો 5મો દેશ બન્યો*

🛑'દંગલ' ફેઈમ કોચ મહાવીર ફોગાટની ભાણેજ અને વિદ્યાર્થીની કુસ્તીબાજ જેને હાલમાં આત્મહત્યા કરી
*✔️રિતિકા ફોગાટ*

🛑20 માર્ચવિશ્વ ચકલી દિવસ

🛑તાન્ઝાનિયા દેશમાં પ્રથમ મહિલા રાષ્ટ્રપતિ કોણ બન્યા
*✔️સામિયા સુલુહ હસન*

🛑UNના કુલ 149 દેશોના હેપ્પીનેસ ઇન્ડેક્સમાં ભારત કેટલામા ક્રમે છે
*✔️139*
*✔️ફિનલેન્ડ સતત ચાર વર્ષથી પ્રથમ ક્રમે*

🛑અમેરિકી સંરક્ષણ મંત્રી જેઓ હાલમાં ભારતના ત્રણ દિવસીય પ્રવાસે આવ્યા હતા
*✔️ઓસ્ટીન લોઈડ*

🛑21 માર્ચઆંતરરાષ્ટ્રીય વન દિવસ

🛑રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS)ના નવા સરકાર્યવાહ પદે કોની પસંદગી કરવામાં આવી
*✔️કર્ણાટકના દત્તાત્રેય હોસબોલે*

🛑તાજેતરમાં અમિતાભ બચ્ચનને કયા એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા
*✔️FIAF એવોર્ડ- 2021*

🛑આફ્રિકાના સૌથી ઊંચા પર્વત કિલી માંન્જરો પર આરોહણ કરનારો વિશ્વનો સૌથી નાની ઉંમરનો યુવાન કોણ બન્યો
*✔️વિરાટ ચંદ્ર*

🛑આ વખતે ઇન્ટરનેશનલ ડે ઓફ એક્શન ફોર રિવર્સનો વિષય શું રાખવામાં આવ્યો હતો
*✔️નદીઓના અધિકાર*

🛑અમર અકુશી પુસ્તક મેળાનું ઉદ્દઘાટન ક્યાં થયું હતું
*✔️ઢાકા*

🛑હુરુન ઇન્ડિયા વેલ્થ રિપોર્ટ 2020 પ્રમાણે ભારતમાં સૌથી વધુ ધનપતિઓ કયા શહેરમાં છે
*✔️મુંબઈ*

🛑મૂડીઝના અનુમાન પ્રમાણે 2021માં ભારતનો વિકાસદર કેટલો રહેશે
*✔️12%*

🛑વિશ્વના શક્તિશાળી લશ્કરોમાં ભારતીય આર્મી કેટલામાં સ્થાને છે
*✔️ચોથા*
*✔️ચીન પ્રથમ, અમેરિકા બીજા, રશિયા ત્રીજા અને ફ્રાન્સ પાંચમા સ્થાને*

🛑21 માર્ચવિશ્વ કવિતા દિવસ

🛑22 માર્ચવર્લ્ડ વોટર ડે

🛑23 માર્ચવિશ્વ હવામાન દિવસ (વર્લ્ડ મિટિયોરોલોજીકલ ડે)

🛑ગાંધી શાંતિ પુરસ્કાર કોણે આપવામાં આવશે
*✔️વર્ષ 2020 માટે બાંગ્લાદેશના સંસ્થાપક શેખ મુજીબુર રહેમાન અને વર્ષ 2019નું ઓમાનના સુલતાન કબૂસ બિન સઈદ અલ સઈદને*

🛑67મા નેશનલ એવોર્ડની જાહેરાત👇🏻
✔️બેસ્ટ ફિલ્મ - મારક્કર (મલયાલમ)
✔️શ્રેષ્ઠ હિન્દી ફિલ્મ - 'છિછોરે'
✔️બેસ્ટ એક્ટર - મનોજ બાજપાઈ અને ધનુષ
✔️બેસ્ટ એક્ટ્રેસ - કંગના રાણાવત
✔️ગુજરાતી ડોક્યુમેન્ટરી 'ચારણત્વ'ને બેસ્ટ એથનોગ્રાફીકનો એવોર્ડ

🛑ધ કેન-બેતવા નદી લિંક પ્રોજેક્ટ પર કયા બે રાજ્યોએ હસ્તાક્ષર કર્યા
*✔️ઉત્તર પ્રદેશ (કેન નદી)અને મધ્ય પ્રદેશ (બેતવા નદી)*

🛑કયા રાજયમાં મિશન ગ્રામોદયનો પ્રારંભ કરવામાં આવ્યો
*✔️મધ્ય પ્રદેશ*

🛑વિદેશ મંત્રાલયના પ્રવક્તા તરીકે કોણે નિયુક્ત કરવામાં આવ્યા
*✔️અરિંદમ બાગચી*

🛑કયા દેશે ઇચ્છામૃત્યુને કાયદેસરતા બક્ષતો કાનૂન પસાર કર્યો
*✔️સ્પેન*

🛑મણિપુર વનધન વિકાસ યોજના માટે મોડલ સ્ટેટ તરીકે ઉપસી આવ્યું.

🛑ફિલ્મ લેખક-દિગ્દર્શક સાગર સરહદીનું નિધન થયું.

🛑ઝારખંડ સરકારે સ્વાસ્થ્ય કર્મીઓને એક મહિનાનું વધારાનું વેતન આપવાની ઘોષણા કરી.

💥રણધીર💥