સામાન્ય જ્ઞાન
1.47K subscribers
243 photos
1 video
7 files
593 links
સામાન્ય જ્ઞાન
Download Telegram
*પ્રશ્નજવાબ*

1.ભારતમાં લઘુમતી ધરાવતા ધર્મો કયા કયા છે
મુસ્લિમ,ખ્રિસ્તી,શીખ,પારસી,
બૌદ્ધ,જૈન

2.UPI નું પૂરું નામ......
યુનિફાઇડ પેમેન્ટ ઇન્ટરફેસ

3.ગોરખા સમુદાય કયા દેશનો છે
પશ્ચિમ બંગાળ

4.કલે કોર્ટ કિંગ (ટેનિસ) તરીકે કયો ખેલાડી જાણીતો છે
નડાલ (સ્પેન)

5.RERA નું પૂરું નામ....
રિયલ એસ્ટેટ રેગ્યુલેટરી એકટ

6.ગુજરાતમાં ખેલ મહાકુંભની શરૂઆત ક્યારથી થઈ
2010

7.સૌથી પહેલા કયા દેશે ટેક્સ પ્રણાલી (GST) અપનાવી હતી
ફ્રાંસ

8.નરેન્દ્ર મોદીનું જીવનચરિત્ર 'ધ મેકિંગ ઓફ લિજેન્ડ' ના લેખક કોણ છે
બિંદેશ્વરી પાઠક

9.એશિયાની સૌથી મોટી ગૌશાળા ક્યાં આવેલી છે
પથમેડા (રાજસ્થાન)

10. કયા કમિશને 1945માં સુભાષચંદ્ર બોઝ માર્યા ગયા હોવાનો અહેવાલ આપ્યો હતો
શાહનવાઝ સમિતિ અને ખોસલા સમિતિએ

11.સિપુ ડેમ ક્યાં આવેલો છે
બનાસકાંઠા જિલ્લામાં

12.નેશનલ ફૂડ એકટ (NFA) ક્યારે ઘડાયો
2013

13.તરણેતરનો મેળો સુરેન્દ્રનગર જિલ્લાના કયા તાલુકામાં ભરાય છે
થાનગઢ

14.ઝંડા ગીતમાં શાંતિસુધાના સ્થાને પ્રેમસુધાનું સૂચન શ્યામલાલ ગુપ્તાને કોને કર્યું હતું
ગાંધીજીએ

15.મલાલા યુસુફઝઇના જીવન પર બની રહેલી બાયોપિકનું નામ શું છે
ગુલ મકઈ

16.વન ડે ક્રિકેટમાં ભારત તરફથી હેટ્રિક ઝડપનાર પ્રથમ સ્પિનર કોણ બન્યો
કુલદીપ યાદવ

17.આયુર્વેદ દિવસ ક્યારે મનાવામાં આવે છે
17 ઓક્ટોબર

18.કયા રાજાના શાસનથી જમ્મુ કાશ્મીર બે પાટનગર ધરાવતું રાજ્ય બન્યું છે
મહારાજા ગુલાબસિંહના

19.કયા દેશમાં યોગને રમતનો દરજ્જો મળ્યો
સાઉદી અરબ

20. દુલાભાયા કાગનું જન્મ અને મૃત્યુ સ્થાન મજાદર ગામ કયા નામે ઓળખાય છે
કાગધામ

21.'મીના' કયા દેશની સરકારી એજન્સી છે
ઇજિપ્ત

22.બિટ કોઈન એ શું છે
ડિજિટલ ક્રિપટો કરન્સી

23.કાપુ સમુદાય કયા રાજયમાં છે
આંધ્ર પ્રદેશ

24.ટેસ્ટ ક્રિકેટમાં સૌથી ફાસ્ટેસ્ટ સદી કોના નામે છે
ન્યૂઝીલેન્ડનો બ્રેન્ડન મેકકુલમ (ઑસ્ટ્રેલિયા સામે 54 બોલમાં)

25.નિરજના કયા ગુજરાતી નાટક પરથી રોહિત શેટ્ટીએ 'ગોલમાલ' ફિલ્મ બનાવી
'અફલાતૂન'

26.LOC નું પૂરું નામ......
લાઈન ઓફ એકચુંઅલ કન્ટ્રોલ

27.T20 ક્રિકેટમાં 400 વિકેટ ઝડપનારો વિશ્વનો પ્રથમ બોલર
ડ્વેન બ્રેવો (વેસ્ટ ઇન્ડીઝ)

28. ભગવદ ગીતાના શ્લોકોનું ઉર્દુમાં અનુવાદ કરનાર શાયર જેનું તાજેતરમાં નિધન થયું
અનવર જલાલપુરી

29.હોપમેન કપ કઈ રમત સાથે જોડાયેલ છે
ટેનિસ

30.વર્ગીસ કુરિયન કોના ભત્રીજા હતા
સ્વતંત્ર ભારતના પ્રથમ રેલ વે પ્રધાન જ્હોન મંથાઈના

31.તમાકુ ઉત્પાદનો ઉપર સચિત્ર ચેતવણી કેટલા ટકા સાઈઝ યથાવત રખાઈ છે
85 %

32.ગાંધીજી પર 1100 દોહા અને 450 ગીતો કોને રચ્યા છે
કવિ ભૂદરજી

33.શેરપા એટલે શું
પર્વતારોહણના ગાઈડ

34.ગવર્નર બનનાર પહેલા ગુજરાતી મહિલા કોણ
કુમુદબેન જોશી

35.ગુજરાતમાં પહેલા મહિલા સમાજશાસ્ત્રી કોણ
ડૉ. તારાબહેન પટેલ


💥રણધીર 💥
*પ્રશ્ન જવાબ*

1. સાયમન કમિશનની નિમણૂક ક્યારે થઈ
ઇ.સ.1927 માં

2.સાયમન કમિશન કેટલા સભ્યોનું બનેલું હતું
7

3.ડોમિનિયન સ્ટેટ્સ એટલે શું
સંસ્થાનિક સ્વરાજ્ય

4.કઈ વ્યક્તિ દાંડીકૂચને 'મહાભિનિસ્ક્રમણ' સાથે સરખાવે છે
મહાદેવભાઈ દેસાઈ

5.સુભાષચંદ્ર બોઝ વેશપલટો કરી કયા દેશમાં પહોંચ્યા
જર્મની

6.સુભાષચંદ્ર બોઝે કામચલાઉ સરકાર ક્યાં સ્થાપી
સિંગાપુરમાં

7.બ્રિટિશ લશ્કરે ભારતમાંથી ક્યારે વિદાય લીધી
ફેબ્રુઆરી,1948માં

8.સુભાષચંદ્ર બોઝ ક્યારે અવસાન પામ્યા હોવાનું મનાય છે
18 ઓગસ્ટ,1945 ના રોજ

9.મુંબઈમાં નૌકાવિગ્રહ ક્યારે થયો
ઇ.સ.1946 માં

10.'હિંદ સ્વાતંત્ર્ય ધારો' કોણે પસાર કર્યો
બ્રિટિશ પાર્લમેન્ટ


💥રણધીર ખાંટ💥
*પ્રશ્નજવાબ*

1.અંગ્રેજોના અતિશય શોષણના પરિણામે ભારતમાં કયા વર્ષે સશસ્ત્ર ક્રાંતિ થઈ
ઇ.સ.1857 ના વર્ષે

2.બંગાળના ભાગલાનો અમલ ક્યારે કરવામાં આવ્યો
16 ઓક્ટોબર, 1905

3.બંગાળના ભાગલાના અમલનો દિવસ કયા દિન તરીકે મનાવામાં આવ્યો
રાષ્ટ્રીય શોકદિન

4.કેટલાક લેખકો કોને 'મુસ્લિમ કોમવાદના જનક' કહે છે
લોર્ડ મિન્ટોને

5.'પાકિસ્તાનના સાચા સર્જક મહમદઅલી ઝીણા કે રહીમતુલ્લા નહિ; પરંતુ ____જ હતા.'
લોર્ડ મિન્ટો

6. શ્રી અરવિંદ ઘોષે કયા પુસ્તકમાં ક્રાંતિની યોજનાનું વર્ણન કર્યું હતું
ભવાની મંદિર

7.'ઇન્ડિયન ઇન્ડિપેન્ડન્સ લીગ'નું નામ બદલીને 'ગદર પાર્ટી' કોણે રાખ્યું
લાલા હરદયાળે

8.જર્મનીમાં 'હિન્દ રાષ્ટ્રીય સ્વયંસેવક દળ'ની રચના કોને કરી
ચંપક રમણ પિલ્લાઈએ

9.પોતાની સહીવાળી સોનાની પટ્ટી રશિયાના ઝારને કોણે મોકલી આપી હતી
રાજા મહેન્દ્રપ્રતાપે

10.રશિયાના કયા ક્રાંતિવીરે ભારતના ક્રાંતિકારીઓની બધી જ મદદ કરવા વચન આપ્યું હતું
ટ્રોટસ્કીએ

11.કયા સુધારાએ મુસ્લિમોને કોમી મતદારમંડળો આપ્યાં
મોન્ટ-ફર્ડ

12.કયા એકટથી વ્યક્તિસ્વાતંત્ર્ય અને વાણી સ્વાંતત્ર્ય નષ્ટ થયું
રોલેટ

13.રોલેટ એકટ દ્વારા ભારતીયોનો 'દલીલ,અપીલ અને વકીલનો અધિકાર' લઈ લેવામાં આવ્યો, એવું કોણે કહ્યું
પંડિત મોતીલાલ નેહરુએ

14.કોના અવસાન પછી સ્વરાજ્ય પક્ષ નિર્બળ બની ગયો
ચિત્તરંજનદાસ મુનશીના

15.ગુજરાતમાં સશસ્ત્ર ક્રાંતિની ભૂમિકા કોણે તૈયાર કરી હતી
અરવિંદ ઘોષે


💥રણધીર 💥

*🗿અભિલેખો🗿*
---------------------------

અભિલેખોના અધ્યયનને પૂરાલેખશાસ્ત્ર (એપિગ્રાફી) કહેવાય છે. ઉપરાંત તેના પ્રાચીન દસ્તાવેજોના તિથિઅધ્યયનને પુરાલિપિશાસ્ત્ર (પેલીઓગ્રાફી) કહેવાય છે.

હાથી ગુફા અભિલેખમાં 'ભારતવર્ષ'નો ઉલ્લેખ કરેલો છે.

એરણના અભિલેખમાં સતીપ્રથાનો પહેલો લેખિત પુરાવો મળે છે.

મૌર્ય, મૌયરેત્તર,ગુપ્તકાળના અભિલેખ 'કાર્પસ ઇન્સ્ક્રીપ્સન ઇડીકેરમ' નામની ગ્રંથમાળામાં સંકલિત કરાયા છે.




*🕳સિક્કાઓ🥇*
---------------------------

સિક્કાઓના અધ્યયનને મુદ્રાશાસ્ત્ર (ન્યુમિસ્મેટિક્સ) કહેવાય છે.પ્રાચીન સિક્કાઓના અધ્યયનથી અનુમાન લગાવાય છે.

સૌથી પ્રાચીન સિક્કાઓને 'આહત' સિક્કાઓ તરીકે ઓળખવામાં આવે છે. જેને સાહિત્યમાં કાષાર્પણ કહેવાયું છે.

સર્વપ્રથમ સિક્કાઓ પર લેખ લખવાનું કાર્ય યવનોએ કર્યું હતું.


💥💥

: *💥નદીઓના પ્રાચીન નામ💥*

🌊 રાવી નદીનું પ્રાચીન નામ - *પરુષણી*

🌊સતલજ નદીનું પ્રાચીન નામ - *શત્રદરી*

🌊ચીનાબ નદીનું પ્રાચીન નામ - *અસ્કીની*

🌊ઝેલમ નદીનું પ્રાચીન નામ - *વિતસ્તા*

🌊સરસ્વતી નદીનું પ્રાચીન નામ - *સુરસુતી*

🌊બિયાસ નદીનું પ્રાચીન નામ -*વિપાશા*


💥રણધીર 💥

*💥💥*

👉🏻ગેટ વે ઓફ ઇન્ડિયા ક્યાં આવેલો છે
મુંબઇ

👉🏻ઇન્ડિયા ગેટ ક્યાં આવેલો છે
દિલ્હી

*All Admin Panel*

પ્રશ્નજવાબ
-----------------------------------
1.આધુનિક વિશ્વની એક હદયદ્રાવક ઘટના કઈ છે

પ્રથમ વિશ્વયુદ્ધ

2. પ્રથમ વિશ્વયુદ્ધની શરૂઆત ક્યારે થઈ હતી

1 ઓગસ્ટ,1914

3.ફ્રેન્કફર્ટની સંધિમાં ફ્રાંસે કયા પ્રદેશો ગુમાવ્યા હતા

આલસેસ અને લોરેન્સના પ્રદેશો

4.શાના વેપારના કારણે ઇંગ્લેન્ડ અને ચીન વચ્ચે યુદ્ધ થયા હતા

અફીણના

5.કયા દેશોમાં રાજકીય એકીકરણ થયું હતું

જર્મની અને ઇટાલી

6.પ્રથમ વિશ્વયુદ્ધના બીજ કઈ સંધિમાં વવાયાં હતા

ફ્રેન્કફર્ટ

7.યુરોપમાં ઉગ્ર રાષ્ટ્રવાદ અને સમાજવાદનો પ્રણેતા કોણ હતો

જર્મન સમ્રાટ કૈસર વિલિયમ બીજો

8. કયા જર્મન લેખકે 'યુદ્ધને પવિત્ર કાર્ય ' ગણાવ્યું હતું

નિતસે

9. 'શક્તિમાનને જ જીવવાનો હક છે.' આ સિદ્ધાંત કયા જર્મન લેખકે પ્રચલિત કર્યો હતો

ટ્રીટસ્કે

10.'બ્લેક હેન્ડ' નામની ઉગ્રવાદી સંસ્થા કયા દેશમાં સ્થપાઈ હતી

સરબિયામાં

11. પ્રથમ વિશ્વયુદ્ધને અંતે કઈ સંધિ કરવામાં આવી

વર્સેલ્સની સંધિ

12.22 જાન્યુઆરી,1905ના રવિવારના દિવસે કોના નેતૃત્વ નીચે રશિયામાં વિશાળ સરઘસ કાઢવામાં આવ્યું

ફાધર ગેપોન નામના પાદરીના

13. 22 જાન્યુઆરી,1905 ના દિવસને રશિયાના ઇતિહાસમાં_________તરીકે ઓળખવામાં આવે છે

'લોહિયાળ રવિવાર'

14.ઇ.સ. 1917 માં થયેલી રશિયન ક્રાંતિ કઈ ક્રાંતિ તરીકે ઓળખાઈ

'સમાજવાદી બોલશેવિક ક્રાંતિ'

15. રાષ્ટ્રસંઘ(The League Of Nations)ની સ્થાપના ક્યારે કરવામાં આવી

10 જાન્યુઆરી , 1920


💥રણધીર 💥
પ્રશ્ન જવાબ

1. પ્રાચીન સમયથી ભારત અને યુરોપ વચ્ચેના વેપારમાર્ગનું મુખ્ય કેન્દ્ર કયુ હતું

કોન્સ્ટેન્ટીનોપલ

2. 'કેપ ઓફ ગુડ હોપ' ભુશિરની શોધ કોને કરી

બાર્થોલોમ્યુ ડાયઝે

3. વાસકો-દ-ગામા કયા દેશનો વતની હતો

પોર્ટુગલ

4. ભારત આવવાનો જળમાર્ગ કોને શોધ્યો

કોલંબસે

5. વાસકો-દ-ગામાએ ભારત આવવાના જળમાર્ગની શોધ ક્યારે કરી

ઇ.સ.1498

6.કયા યુદ્ધથી ભારતમાં અંગ્રેજ સત્તાની શરૂઆત થઈ

પ્લાસીના

7.કયા અંગ્રેજ ગવર્નર જનરલે તટસ્થતાની નીતિ અપનાવી

સર જ્હોન શૉરની

8. સૌપ્રથમ સહાયકારી યોજના કોને સ્વીકારી

નિઝામે

9. કઈ યોજના મીઠા ઝેર સમાન હતી

સહાયકારી યોજના

10. ઉદાર ગવર્નર જનરલ તરીકે કોની ગણના થાય છે

વિલિયમ બેન્ટિકની

11. ભારતમાં જાહેર બાંધકામ ખાતાની સ્થાપના કોના સમયમાં થઈ

ડેલહાઉસીના

12. કંપનીની કઈ નીતિથી ભારતનો ખેડૂત પાયમાલ અને દેવાદાર બન્યો

અન્યાયી મહેસૂલનીતિથી

13. કોના પ્રયાસોથી ભારતમાં અંગ્રેજી ભાષા દ્વારા શિક્ષણ આપવાનો પ્રારંભ થયો

મેકોલેના

14. ભારતમાં સૌપ્રથમ યુનિવર્સિટીઓ કયાં શહેરોમાં શરૂ થઈ

મુંબઇ,ચેન્નઇ અને કોલકાતામાં

15. ભારતમાં મુંબઈ, ચેન્નઈ અને કોલકાતામાં યુનિવર્સિટીઓ કોની ભલામણથી શરૂ થઈ

ચાર્લ્સ વુડની



💥રણધીર 💥
*💻કમ્પ્યુટર🖥*
--------------------------
પ્રશ્નજવાબ

1.કમ્પ્યૂટર શબ્દ કયા શબ્દ પરથી બનેલો છે

ટૂ કમ્પ્યુટ પરથી(ગણતરી કરવી )

2. કી-બોર્ડ અને માઉસ પાસેથી ઇનપુટ મેળવી થતી પ્રક્રિયાને શુ કહેવાય છે

પ્રોસેસિંગ

3.પ્રથમ કેલ્યુલેટરનું નામ જણાવો

પાસ્કલાઈન

4. ચાર્લ્સ બેબેજની ઓળખ જણાવો.

કમ્પ્યૂટરના પિતા (સ્કોટ નિવાસી અંગ્રેજ ગણિતશાસ્ત્રી)

5. ટ્રાન્ઝિસ્ટરના શોધક કોણ છે

વિલિયમ શોકલી

6.કમ્પ્યૂટરની કઈ પેઢીમાં કી-બોર્ડ અને મોનિટરનો વિકાસ થયો

ત્રીજી પેઢીના કમ્પ્યૂટરમાં

7. ઇન્ટિગ્રેટેડ સર્કિટ (IC) ચિપ શેની બનેલી હોય છે

સિલિકોનની

8. માઈક્રોસોફ્ટ વર્ડમાં રીડુ કમાન્ડ માટે કઈ કી ની ઉપયોગ થાય છે

Ctrl+Y

9. કયા કમ્પ્યુટરને રાક્ષસ તરીકે ઓળખવામાં આવે છે

સુપર કમ્પ્યુટર

10. LCD નું પૂરું નામ જણાવો

Liquid Crystal Display

11. બાઇનરી નંબર સિસ્ટમમાં કેટલા અંકોનો ઉપયોગ થાય છે

2

12. બાઇનરી નંબર સિસ્ટમમાં કયા અંકોનો ઉપયોગ થાય છે

0 અને 1

13. કમ્પ્યુટરની મેમરીના માપ માટે નો એકમ કયો છે

બીટ

14. પ્રથમ કમ્પ્યુટર તરીકે કયા કમ્પ્યુટરને ઓળખવામાં આવે છે

એનલોગ કમ્પ્યુટર

15. કમ્પ્યૂટરની ભાષાને કયા નામથી ઓળખવામાં આવે છે

યંત્ર ભાષા

16. માઉસને અન્ય કયા નામથી ઓળખવામાં આવે છે

પોઇન્ટિંગ ડિવાઇસ

17. ઇન્ટિગ્રેટેડ સર્કિટ (IC) ચિપના શોધક કોણ છે

જેક કિલબી

18. વાઇરસ કઈ ભાષાનો શબ્દ છે

લેટિન

19. જટિલ ગણતરીઓ માટે ઉપયોગમાં લેવાતી કમ્પ્યૂટર લેંગ્વેજ઼ કઈ છે

ફોરટ્રેન(FORTRAN)

20. સ્ટોરેજનો સૌથી મોટો એકમ કયો છે

TB(ટેરા બાઈટ)

21. વેબસાઈટના પેજ પર સીધા જવા માટે ઉપયોગી લીન્ક કઈ છે

હાઇપર લિન્ક

22.POST નું પૂરું નામ આપો.

પાવર ઓન સેલ્ફ ટેસ્ટ

23. અન્ય કમ્પ્યૂટરમાંથી ફાઇલની નકલ કરવા માટેના કાર્યને શુ કહેવાય છે

ડાઉનલોડિંગ

24. એક નિબલ બરાબર કેટલા કેટલા બિટ થાય

4 બિટ

25. કમ્પ્યૂટરના પ્રોગ્રામમાં ખામી સર્જાય તેને શું કહેવામાં આવે છે

બગ

26. કમ્પ્યૂટરમાં કોઈ પણ ફાઇલનો સંગ્રહ ક્યાં થાય છે

ડિરેક્ટરીમાં

27. CAD નું પૂરું નામ જણાવો.

કમ્પ્યૂટર એઇડેડ ડિઝાઇન

28. ચાલુ કમ્પ્યૂટરને રિસ્ટાર્ટ કરીએ તેને શું કહેવાય છે

રિબુટિંગ

29.ભારતનું સૌપ્રથમ ઈન્ટરનેટ સર્વિસ પ્રોવાઇડર કયુ છે

BSNL

30.વિશ્વના પ્રથમ કમ્પ્યૂટર નેટવર્ક તરીકે કયા નેટવર્કને ઓળખવામાં આવે છે

ARPANET

31.માઈક્રોસોફ્ટ એક્સેલમાં કુલ કેટલી રો હોય છે

65,536

32.સૌપ્રથમ ટેલિફોન ડિરેક્ટરી બનાવનારું રાજ્ય કયુ છે

સિક્કિમ

33.ફાઇલમાંથી ડીલીટ કરેલા ડેટાને તરત પાછી મેળવવા વપરાતો વિકલ્પ કયો છે

અનડુ

34. કમ્પ્યૂટરમાં માઉસને ઇચ્છીત જગ્યા પર લઈ જવાની ક્રિયાને શુ કહેવાય છે

પોઇટિંગ

35.ઇન્ફોર્મેશન ટેક્નોલોજી (IT) ક્ષેત્રે યોગદાન આપનારા ગુજરાતના પનોતા પુત્ર તરીકે કોને ઓળખવામાં આવે છે

દેવાંગ મહેતા

36. બાઇનરી પદ્ધતિના શોધક તરીકે કોણ ઓળખાય છે

અગસ્ટા

37. CDની સંગ્રહ ક્ષમતા કેટલી હોય છે

650 MB (જો 650 MB ન આપેલું હોય તો 700 ધ્યાને લેવું)

38.PDFનું પૂરું નામ આપો.

પોર્ટેબલ ડોક્યુમેન્ટ ફોર્મેટ

39.ફુલ સ્ક્રીન જોવા માટે કઈ ફંકશન કીનો ઉપયોગ થાય છે

F11

40.એક્સેલમાં વધુમાં વધુ કેટલા ટકા ઝૂમ થાય છે

400 %

41.પાવર પોઈન્ટમાં સ્લાઈડ શો માટે શોર્ટ કટ કી કઈ છે

F5

42.ડોક્યુમેન્ટમાં માહિતીમાંથી કટ કરવા વપરાતી કી કઈ છે

Ctrl+X

43.માહિતીને પેસ્ટ કરવા માટે કઈ કીનો ઉપયોગ થાય છે

Ctrl+V

44.IBM નું પૂરું નામ જણાવો.

ઇન્ટરનેશનલ બિઝનેસ મશીન

45.પરમ સુપર કમ્પ્યૂટર વિકસાવનાર સંસ્થા કઈ છે

C-DAC (પુણે)

46.ડોક્યુમેન્ટમાં સ્પેલ ચેક કરવા માટે વપરાતી કી કઈ છે

F7

47.કેપ્સલોક અને નમલોક કયા પ્રકારની કી કહેવાય

ટુગલ બટન

48. ઇન્ડિયાનું ડોમેઈન શુ છે

.in

49. માઉસના શોધક કોણ છે

ડગ્લાસ ઈંઝેલવર્ટ

50. વેબસાઈટ ઓપન કરતા આવતા પેજને શુ કહેવાય છે

હોમ પેજ


💥રણધીર ખાંટ💥
💥💥

●વહીવટી વ્યવસ્થાની દ્રષ્ટિએ જંગલોને ત્રણ વિભાગમાં વહેંચવામાં આવે છે.

●અનામત જંગલો : 54 %

●સંરક્ષિત : 29 %

●બિનવર્ગીકૃત જંગલો : 17 %


💥રણધીર 💥

*◆વિલુપ્ત થતી પ્રજાતિ વર્ગ (Red List) માં પ્રાણીઓની સંખ્યા વધારવાની યોજનાઓ◆*

પ્રોજેક્ટ ટાઇગર -1973

મગર પ્રજનન યોજના - 1975

રાઈનોસોર પ્રોજેક્ટ - 1987

સાહ યોજના (Snow Leopard Project) તથા પ્રોજેક્ટ એલીફન્ટ - 1988

*All Admin Panel*

પ્રશ્નજવાબ
-------------------------------------------
1. ઇન્ડિયન પીનલ કોડ ક્યારે પસાર કરવામાં આવ્યો

1860

2. કોડ ઓફ ક્રિમિનલ પ્રોસીજર ક્યારે પસાર કરવામાં આવ્યો

1861

3. ભારત અને યુરોપ વચ્ચે પ્રથમ ટેલિગ્રાફ સેવા ક્યારે શરૂ કરવામાં આવી

1865


4. ભારતનો કયો વાઇસરોય એક પ્રસિદ્ધ નવલકથાકાર, નિબંધ લેખક અને સાહિત્યકાર હતા

લોર્ડ લિટન

5. લોર્ડ લિટન કયા નામથી ઓળખાતો હતો

ઓવન મેરિડીથ

6.લોર્ડ રિપને ભારતમાં સ્થાનિક સ્વરાજ્યની શરૂઆત ક્યારે કરી

1882

7. લોર્ડ રિપનને 'ભારતનો ઉદ્ધારક'કોને કહ્યું છે

ફ્લોરેન્સ નાઇટિંગલે

8. ભારત-અફઘાનિસ્તાન વચ્ચે સીમા નિર્ધારણ (ડુરેન્ડ રેખા)કયા વાઇસરોયના સમયમાં કરવામાં આવી હતી

લોર્ડ લેન્સડાઉન

*9.'ભારતને તલવારના બળ ઉપર વિજિત કરવામાં આવ્યો છે અને તલવારના બળ પર તેની રક્ષા કરવામાં આવશે'*તેવું કથન કયા વાઇસરોય કર્યું હતું

લોર્ડ એલિગન દ્વિતીય

10. ભારતીય પુરાતત્વ વિભાગની સ્થાપના લોર્ડ કરઝને ક્યારે કરી હતી

1904

11. પ્રથમ વિશ્વ યુદ્ધ વખતે ભારતનો વાઇસરોય કોણ હતું

લોર્ડ હોર્ડિંગ

12. બિહારના લેફ્ટનન્ટ ગવર્નરના પદ પર કોની નિમણૂક થઈ કે જેઓ પ્રથમ ભારતીય હતા

સત્યેન્દ્રપ્રસાદ સિંહા

13. ભારતના બધા વાઇસરોયમાં એક માત્ર યહૂદી (JEW) કોણ હતા

લોર્ડ રીડિંગ

14. ગવર્નમેન્ટ ઓફ ઇન્ડિયા એકટ ક્યારે પસાર થયો

1935

15. આચાર્ય નરેન્દ્ર દવે અને જય પ્રકાશ નારાયણ દ્વારા કોંગ્રેસ સમાજવાદી પાર્ટીની સ્થાપના ક્યારે થઈ

1934

16. શિમલા કરાર ક્યારે થયો

1942

17. 20 ફેબ્રુઆરી,1947 ના રોજ કયા બ્રિટિશ વડાપ્રધાને ભારતને જૂન 1948 સુધીમાં સ્વતંત્રતા આપવાની જાહેરાત કરી

કલેમેન્ટ એટલી

18. કયા વાઇસરોયના સમયમાં પુનરવિવાહ એકટ પસાર કરાયો

લોર્ડ કેનિંગ(1856)

19. સિવિલ સેવા પરીક્ષાની અધિકતમ આયુ 21 વર્ષથી ઘટાડીને 19 વર્ષ કયા વાઇસરોયના સમયમાં કરવામાં આવી

લોર્ડ લિટન

20. સૌથી વધુ રેલવે લાઈનનું વિસ્તરણ કોના સમયમાં થયું

લોર્ડ કર્ઝન


💥રણધીર 💥
પ્રશ્ન જવાબ

1.બૌદ્ધ સાહિત્ય કઈ ભાષામાં લખાયેલું છે

પાલી

2.કાંગડાનો કિલ્લો કયા રાજયમાં આવેલો છે

હિમાચલ પ્રદેશ

3. દોલતાબાદનો કિલ્લો કયા રાજયમાં આવેલો છે

મહારાષ્ટ્ર

4. જિંજીનો કિલ્લો કયા રાજ્યમાં આવેલો છે

તમિલનાડુ

5. રોહતાસનો કિલ્લો કયા રાજયમાં આવેલો છે

બિહાર

6. કયા સ્થળને 'ધારાપુરી' પણ કહેવામાં આવે છે

એલિફંટા

7.કયા ભારતીય ખગોળ શાસ્ત્રીએ 'બ્રહ્મસિદ્ધાંત' ની રચના કરી

બ્રહ્મ ગુપ્ત

8. 'ચિકિત્સા સંગ્રહ' ના રચયિતા કોણ છે

ચક્રપાણીદત્ત

9. 'પ્રજનન શાસ્ત્ર' ગ્રંથના રચયિતા કોણ છે

બ્રાભ્રવ્ય પાંચાલ

10. પ્રાતઃકાળમાં સંગીતનો જે રાગ ગાવામાં આવે છે તેનું નામ શું છે

દરબારી

11. યુનિયન પબ્લિક સર્વિસ કમિશનની પ્રથમ મહિલા અધ્યક્ષનું નામ શું છે

રોઝ મૈથ્યુ

12.'વ્યક્તિ ભલે બદલાઈ જાય પણ સિદ્ધાંત બદલાવવા જોઈએ નહીં' આ સિદ્ધાંત શાનો છે

બંધારણીય સરકાર

13. ભારત:

રાજ્યોનો સંઘ છે.

14. 'માનવ વિકાસ સુચકાંક' (HDI) કયા અર્થશાસ્ત્રીની દેન છે

મહબૂબ-ઉલ-હક

15. ભારત દેશની અર્થવ્યવસ્થા ક્યા પ્રકારની છે

મિશ્ર

16. ISI હવે કયા નામથી ઓળખાય છે

BIS

17. ઉત્તર ધ્રુવના શોધક કોણ હતા

રોબર્ટ પિયરી

18. કોને સોનેરી દરવાજાનું શહેર કહેવામાં આવે છે

સાન ફ્રાન્સિસ્કો

19. 'સાત પર્વતોના નગર'તરીકે કયું શહેર પ્રખ્યાત છે

રોમ

20. કોને ભારતમાં 'મરુસ્થળની રાજધાની' કહેવામાં આવે છે

જેસલમેર


રણધીર
📚📖 જાણવા જેવું થોડું જ્ઞાન 📖📚

💥રણધીર💥


1. ભારતમાં પ્રથમ હાઇડ્રોજન બોમ્બનું પરીક્ષણ ક્યારે થયું ? 11 મે ,1988

2. 'યોગ'ને આંતરરાષ્ટ્રીય માન્યતા ક્યારે મળી ? 21જુન,2015

3. કેરલે કયા વર્ષમાં સંપૂર્ણ શિક્ષિત રાજ્ય હોવાનો દરજ્જો હાંસલ કર્યો ? જાન્યુઆરી,2016

4. સૌથી વધુ નગરો ધરાવતું રાજ્ય કયું ? ઉત્તર પ્રદેશ

5. સૌથી ઓછા નગરો ધરાવતું રાજ્ય કયું ? મેઘાલય

6. સુરતથી ગોવા સુધીનો તટ કયા નામે ઓળખાય છે ? કોંકણ તટ

7. ચિલ્કા સરોવર ક્યાં આવેલું છે ? ઓરિસ્સા

8. કઈ નદીને નર્મદાની જુડવા માનવામાં આવે છે ? તાપી

9. ભારતનું સૌથી ઊંચાઈ પર સ્થિત સરોવર કયું ? ચોલામુ (સિક્કિમ)

10. હૈદરાબાદ અને સિકંદરાબાદ વચ્ચે સ્થિત કયો સાગર આવેલો છે ? હુસેનસાગર
📚📕 જાણવા જેવું 📕📚

📝રણધીર 📝



1. 'બિહારના ગાંધી' તરીકે કયા રાષ્ટ્રપતિ ઓળખાય છે ?

ડો. રાજેન્દ્ર પ્રસાદ

2.રાષ્ટ્રપતિના હોદ્દા પર અવસાન થયું હોય એવા પ્રથમ રાષ્ટ્રપતિ કોણ ?

ડો.ઝાકીર હુસૈન

3.દેશના પ્રથમ કાર્યકારી રાષ્ટ્રપતિ તથા શ્રીલંકા માં ભારતના રાજદૂત તરીકે કાર્ય કરનાર વ્યક્તિ કોણ ?

વી.વી.ગિરી

4. વી.વી.ગીરીને દુર્બળ રાષ્ટ્રપતિ કોને ગણાવ્યા હતા ?

પત્રકાર ખુશવંતસિંહે

5. કયા રાષ્ટ્રપતિ હોકી તથા ફૂટબોલના અઠંગ ખેલાડી હતા ?

ફકરુદ્દીન અલી અહમદ

6. કયા રાષ્ટ્રપતિના સમયમાં ચાર વડાપ્રધાન બદલાયા હતા ?

આર.વેંકટરમણ

7. ભારતના પ્રથમ મહિલા રાષ્ટ્રપતિ કોણ ?

પ્રતિભા પાટીલ

8. ઉર્દૂ ભાષામાં 'આલીમ ફાજીલ'ની ઉપાધિ ધારણ કરનાર રાષ્ટ્રપતિ કોણ ?

ડો. શંકરદયાલ શર્મા

9. રામ મનોહર લોહિયા દ્વારા ઇન્દિરા ગાંધીને ક્યુ ઉપનામ મળ્યું હતું ?

મૂંગી ઢીંગલી

10. કોનો જન્મ લિપ વર્ષ 29 ફેબ્રુઆરી , 1896 માં થયો હતો ?

મોરારજી દેસાઈ

11. વર્ષ 1991 માં ઉદારીકરણ,ખાનગીકરણ અને વૈશ્વિકરણ એમ LPG નીતિ લાગુ કરનાર વડાપ્રધાન કોણ ?

પી.વી.નરસિમ્હા રાવ

12. વડાપ્રધાન પદે સૌથી ઓછા સમય માટે રહેનારા ( 1996માં માત્ર 13 દિવસ ) વ્યક્તિ કોણ ?

અટલ બિહારી વાજપેયી

13. કયા વડાપ્રધાનને 'ધરતીપુત્ર' તરીકે ઓળખવામાં આવે છે ?

હરદનહલી દેવગૌડા

14. માનવ વિકાસ આંક માં કયા ત્રણ પરિણામોનો સમાવેશ થાય છે ?

આરોગ્ય,જ્ઞાન અને જીવન ધોરણ

15. યુનિયન બેંક ઓફ ઇન્ડિયાનું 1919માં કોના દ્વારા મુંબઇમાં ઉદ્દઘાટન થયું હતું ?

મહાત્મા ગાંધીજી

16. ભારતની સૌથી મોટી અને સૌથી જૂની બેંક કઈ ?

ભારતીય સ્ટેટ બેંક

17. ભારતીય સ્ટેટ બેંકની સ્થાપના કયા નામે થઈ હતી? ક્યારે ?

બેંક ઓફ કોલકાતા તરીકે 2 જૂન, 1806 ના રોજ

18. બેંક ઓફ કોલકાતાનું SBI નામ ક્યારે થયું ?

1જુલાઈ , 1955

19. SEBI ની સ્થાપના ક્યારે થઈ ?

1988

20. ભારત દ્વારા સ્થાપિત સૌપ્રથમ સામાન્ય વીમા કંપની કઈ ?

મરકન્ટાઇલ ઇન્સ્યોરન્સ કંપની લિ. 1907માં મુંબઈમાં

21. પ્રથમ પંચવર્ષીય યોજના (1951-1956) કયા મોડેલ પર આધારિત હતી ?

હેરોડ ડોમર

22. દ્વિતીય પંચવર્ષીય યોજના (1956-1961) કયા મોડેલ પર આધારિત હતી ?

પી.સી.મહાલનોબીસ

23. ભાવનગરમાં આવેલી આલ્ફ્રેડ હઈસ્કૂલમાં ચિત્રના શિક્ષક તરીકે કોને ફરજ બજાવી હતી ?

સોમલાલ શાહ

24. સૌરાષ્ટ્રના રજવાડાઓમાં યુરોપથી સૌપ્રથમ પ્લેન ખરીદી લાવનાર રાજવી કોણ હતા ?

વાઘજી ઠાકોર

25. ઇ.સ. 1893માં શિકાગો ખાતે યોજાયેલી વિશ્વ ધર્મ પરિષદમાં જૈન ધર્મનું પ્રતિનિધિત્વ કરનાર કોણ હતું ?

વીરચંદ રાઘવજી ગાંધી

🌺🌸🌼🌹🌷🌾🥀🍁

*ગુજરાતના જિલ્લાઓનો ઇતિહાસ*

◆ગુજરાતની સ્થાપના સમયે જિલ્લાઓ : *17*

◆ગુજરાતની સ્થાપના સમયે તાલુકાઓ : *185*

◆મુખ્યમંત્રી બળવંતરાય મહેતાના સમયમાં બનેલો જિલ્લો:
ગાંધીનગર (1964)

◆મુખ્યમંત્રી હિતેન્દ્રભાઈ દેસાઈના સમયમાં બનેલો જિલ્લો:
વલસાડ (1966)

◆મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલાના સમયમાં બનેલા જિલ્લાઓ:
(વર્ષ 1997 માં)
આણંદ
દાહોદ
નર્મદા
નવસારી
પોરબંદર

◆મુખ્યમંત્રી કેશુભાઈ પટેલના સમયમાં બનેલો જિલ્લો:
પાટણ (2000)

◆મુખ્યમંત્રી નરેન્દ્રભાઈ મોદીના સમયમાં બનેલા જિલ્લાઓ:
તાપી (2007)
★મુખ્યમંત્રી નરેન્દ્રભાઈ મોદીના સમયમાં 2013 માં બનેલા જિલ્લાઓ★

મોદીના જિલ્લા યાદ રાખવાની ટ્રીક - ABCDGMM 👉Yogesh Bhai
અરવલ્લી
બોટાદ
છોટા ઉદેપુર
દેવભૂમિ દ્વારકા
મહિસાગર
મોરબી
ગીર સોમનાથ



💥રણધીર💥
💥💥
---------------------------------------------
વ્યક્તિગત સત્યાગ્રહ

ગાંધીજીએ પ્રથમ વ્યક્તિગત સત્યાગ્રહી તરીકે વિનોબા ભાવે, દ્વિતિય જવાહરલાલ નહેરુ તથા તૃતીય સત્યાગ્રહી તરીકે બ્રહ્મદત્તની નિમણૂક કરી.

17મી ઓક્ટોબર, 1940ના રોજ વર્ધા નજીક પવનાર ગામે વિનોબાએ યુદ્ધ વિરોધી ભાષણ આપીને વ્યક્તિગત સત્યાગ્રહની શરૂઆત કરી.

🔦🛢ગુજરાતની ખનીજ સંપત્તિ🛢🔦
----------------------------------------
ગુજરાત માંથી કુલ 29 ખનીજો મળી આવે છે.

ખનીજ ઉત્પાદનમાં ગુજરાત ભારતમાં છઠ્ઠા સ્થાને છે.

ગુજરાત ભારતમાં ખાણોની દ્રષ્ટિએ બીજો ક્રમ ધરાવે છે.

ગુજરાત માંથી અધાતુમય ખનીજો વધુ મળી રહે છે.

અકીક ઉત્પાદન દેશમાં માત્ર ગુજરાતમાં જ થાય છે.

ખંભાત અને જામનગરમાં અકીકનું પોલિશ કામ થાય છે.

ફ્લોરસારના ઉત્પાદનમાં ગુજરાતી માત્ર ભારતમાં જ નહીં પરંતુ એશિયામાં પ્રથમ સ્થાને છે.

છોટા ઉદેપુર જિલ્લાના આંબાડુંગરમાં ફ્લોરસ્પરનો શુદ્ધિકરણનું એકમ સ્થાપવામાં આવ્યું છે.

છોટા ઉદેપુર જિલ્લામાં આંબાડુંગરમાં ફ્લોરસપારનો સૌથી વધુ જથ્થો આવેલો છે. જ્યારે ભરૂચ જિલ્લામાં ઝઘડિયાના હિંગોરિયામાંથી પણ ફ્લોરસ્પર મળી આવે છે.

ચીનાઈ માટીના ઉત્પાદનમાં ગુજરાત ભારતમાં પ્રથમ સ્થાને છે.

સાબરકાંઠા જિલ્લામાં અને સાબરમતી નદીના કિનારે આવેલું એકલારા અને આરસોડિયા ભારતમાં ચીનાઈ માટીનું સૌથી મોટું કેન્દ્ર છે.

ફાયર કલેને અગ્નિજીત માટી તરીકે ઓળખવામાં આવે છે.

ભારતમાં ફાયર કલેના કુલ ઉત્પાદનમાં 35 ટકા યોગદાન ગુજરાતનું છે.

ગુજરાત ફાયર કલેના ઉત્પાદનમાં ભારતમાં પ્રથમ સ્થાને છે.

ફૂલર્સ અર્થને કુંદી કરવાની માટી કહેવામાં આવે છે.

ચૂનાના પથ્થરના ઉત્પાદનમાં ગુજરાત ભારતમાં પ્રથમ સ્થાને છે.

દેવભૂમિ દ્વારકા જીલ્લો અને જામનગરનું સતાપર ભારતમાં ચિરોડીના ઉત્પાદનમાં મહત્વનું સ્થાન ધરાવે છે.

બોક્સાઇટના ઉત્પાદનમાં ગુજરાત ભારતમાં પ્રથમ સ્થાને છે.

દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખંભાળિયા અને કલ્યાણપુર બોક્સાઇટના ઉત્પાદન માટે જાણીતા છે.

પનાલા ડિપોઝિટ કેલ્સાઇટ ગુજરાતમાં ગીરના જંગલોમાંથી મળી આવે છે.

ગુજરાતમાં છોટા ઉદેપુર જિલ્લામાં સૌથી વધુ ડોલોમાઈટનો જથ્થો રહેલો છે.

ગુજરાતમાં બેંટોનાઈટ મુખ્યત્વે કચ્છ અને ભાવનગર જિલ્લામાંથી મળી આવે છે.

ગુજરાતમાં લિગ્નાઇટ કોલસાના ઉત્પાદન માટે કચ્છ જિલ્લાનું પાંન્ધરો જાણીતું છે.

ગુજરાતમાં છોટા ઉદેપુર જિલ્લાના સંખેડામાં આવેલા છુછાપુરામાંથી લીલા રંગનો ડોલોમાઈટ મળી આવે છે.

ગુજરાતમાં પંચમહાલ જિલ્લામાંથી સૌથી વધુ ગ્રેફાઈટ મળી આવે છે.

હાલ વુલેસ્ટોનાઈટ ખનીજ ગુજરાતમાં બનાસકાંઠા જિલ્લાના પાલનપુરમાંથી મળી આવે છે.

ગુજરાતમાં બનાસકાંઠા જિલ્લાના દાંતા તાલુકામાંથી સીસું,જસત અને તાંબું મળી આવે છે.

ગુજરાતમાં વડોદરાને સૌપ્રથમ પાઇપલાઇન દ્વારા રાંધણગેસ પૂરો પાડવામાં આવ્યો હતો.

પાઇપલાઇન દ્વારા રાંધણગેસ પૂરો પાડવામાં દેશમાં ગુજરાતે સૌપ્રથમ પહેલ કરી હતી.


💥રણધીર💥
-------------------------------------------
●ફોટોગ્રાફર●
______________

■દેશના પ્રથમ મહિલા ફોટોગ્રાફર
હોમાઈ વ્યારાવાલા

■ હિમાલયના અદ્ભૂત તસવીરકાર
અશ્વિન મહેતા

■ ગાંધીયુગના ફોટોગ્રાફર
જગન મહેતા

■ ગ્રામ્ય સંસ્કૃતિ સાથે સંકળાયેલા ફોટોગ્રાફર
પ્રાણલાલ પટેલ

■ સિંહોના ફોટો પાડનાર
સુલેમાન પટેલ

🌷🌺 થોડું વધારે જાણો 🌺🌷

રણધીર




® મુંબઇ ખાતે પ્રખ્યાત રાજાબાઈ ટાવરનું બાંધકામ કોને કરાવ્યું હતું ?

પ્રેમચંદ રાયચંદ

® ખાદીના હિમાયતી તથા ગાંધીજીના અસ્થિ પધરાવાની જવાબદારી કોને લીધી હતી ?

વિનાયક પ્રસાદ

® અન્નમાર્ગની શરૂઆત ક્યાંથી થાય છે ?

મુખથી

® કોષનું શક્તિઘર કોને કહેવાય છે ?

કણાભ સૂત્ર

® કલકત્તામાં શેઠ જીવનલાલની પેઢીમાં નોકરી કર્યા બાદ કયા સાહિત્યકારે ગુજરાતી ભાષામાં સંવેદનશીલ અને જોમભર્યા સર્જક તરીકે નામના મેળવી ?

ઝવેરચંદ મેઘાણી

® ગાંધીજી સમાનતાના ચુસ્ત આગ્રહી હતા. કોચરબ ખાતે શરૂ કરેલ આશ્રમમાં સૌપ્રથમ કયા અંત્યજ (હરિજન) પરિવારનો સમાવેશ કર્યો ?

દૂદાભાઈ અને દાનીબેન

® ભારતમાં જિલ્લા કૉલેક્ટરની સ્થાપના કોના દ્વારા કરવામાં આવી ?

લોર્ડ વોરેન હેસ્ટિંગસ

®કચ્છનો સમગ્ર વિસ્તાર ભૂકંપના કયા ઝોન માં આવે છે ?

5 માં ઝોનમાં

® ગુજરાતના પ્રથમ રાજ્ય નાણાં પંચના અધ્યક્ષ કોણ હતા ?

જશવંત મહેતા

® ગીરના જંગલને કયા વર્ષથી અભયારણ્ય જાહેર કરવામાં આવ્યું ?

1965

® 'ગુજરાત રાજ્ય વકફ બોર્ડ'ની સ્થાપના કયા વર્ષ માં કરવામાં આવી ?

1996

® 1920માં ગુજરાત વિદ્યાપીઠ સૌપ્રથમ કોના બંગલામાં કરવામાં આવી ?

ડાહ્યાભાઈ મહેતા

® જો કોઈ કારણસર રાષ્ટ્રપતિ અને ઉપરાષ્ટ્રપતિ બંનેના પદ ખાલી હોય ત્યારે એમના કાર્યો કોણ સાંભળે છે ?

ભારતના મુખ્ય ન્યાયાધીશ

® આયોજન પંચ ની રચના ક્યારે કરવામાં આવી ?

15 માર્ચ , 1950

® 'ગુજરાત ઔષધિય વનસ્પતિ બોર્ડ' ની સ્થાપના ક્યારે કરવામાં આવી ?

2002

® ગુજરાત માં બુદ્ધ નો સ્તૂપ ક્યાં આવેલો છે ?

દેવની મોરી

® ગુજરાતનું પ્રથમ રાજ્ય નાણાં પંચ કયા સમયગાળા માટે ભલામણ કરવા નિમાયું હતું ?

1995-2000

® ગુજરાત રાજ્ય માં ડાયરેક્ટર ઓફ મ્યુનિસિપાલિટીની સ્થાપના કયા વર્ષથી કરવામાં આવી ?

1965

® ગાંધીજી સમાનતાના ચુસ્ત આગ્રહી હતા , કોચરબ ખાતે તેમને શરૂ કરેલ આશ્રમમાં સામાન્ય વર્ગના લોકો સાથે ગરીબ અંત્યજ (હરિજન) પરિવારનો સમાવેશ કરવા તેમને સૌપ્રથમ કોને ભલામણ કરી ?

અમૃતલાલ ઠકકર

® 1935માં ભારતીય રિઝર્વ બેન્કની મુખ્ય ઓફિસ કયા શહેરમાં શરૂ કરવામાં આવી ?

કલકત્તા


® ગુજરાત પ્રદુષણ નિયંત્રણ બોર્ડ કયા વર્ષથી અસ્તિત્વ માં આવ્યું ?

1974

® વર્ષ 2018માં એશિયન ગેમ્સ કયા દેશમાં રમાશે ?

ઇન્ડોનેશિયા

® કયા સાહિત્યકારને ગુજરાત સાહિત્ય સભાએ 'રણજિતરામ સુવર્ણચંદ્રક' આપવાની જાહેરાત કર્યા બાદ તેમણે આ પદકનો સવિનય અસ્વીકાર કર્યો હતો ?

ગૌરીશંકર જોશી

® ભારતમાં નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી (NDMA) ની રચના કયા વર્ષમાં કરવામાં આવી ?

2005

® ભારતમાં જાહેર વહિવટ અંગેનું શિક્ષણ સૌપ્રથમ કયા વિશ્વ વિદ્યાલય માં કરવામાં આવ્યું ?

લખનઉ વિશ્વ વિદ્યાલયમાં



નોંધઃ- ઉપરના પ્રશ્નો અગાઉની વર્ગ 2 અને વર્ગ 3 ની પરીક્ષામાં પૂછાયેલા છે.
📖📝📕 સામાન્ય જ્ઞાન 📕📝📖
💐રણધીર 💐

1. કોને 'નાટકનો જીવ' તરીકે ઓળખવામાં આવે છે ? ચુનીલાલ મડિયા

2.કયા ચિત્રકારનું નામ પ્રાણી ચિત્રનો માં જાણીતું છે ? રવિશંકર પંડિત

3. જામનગરના મહેલની ભીંત ઉપર કોનું યુદ્ધ આલેખાયેલ છે ? ભુચરમોરીનું યુદ્ધ

4.સયુંકત રાષ્ટ્રોમાં કાયમી નિરીક્ષક તરીકે દરજજો કયો દેશ ધરાવે છે ? વેટિકન સીટી

5. કાલિદાસ સન્માન,કબીર સન્માન અને તાનસેન સન્માન કઈ સરકાર આપે છે ? મધ્ય પ્રદેશ

6. મેગ્સસ એવોર્ડ કઈ તારીખે આપવામાં આવે છે ? 31 ઓગસ્ટ

7. જગતમાં જે પારિતોષિક અપાય છે તેમાંથી સૌથી મોટી રકમનું પારિતોષિક ક્યુ છે ?ટેમ્પલટન

8. ફિલ્મફેર એવોર્ડ કયા ઔધોગિક જૂથ દ્વારા જાહેર થાય છે ? ટાઈમ્સ ઓફ ઇન્ડિયા

9. ભારતમાં પત્રકારત્વના ક્ષેત્રનું સર્વોચ્ચ સન્માન ક્યુ છે . બી.ડી.ગોએન્કા એવોર્ડ

10. શ્રવણ બેલગોડા તરીકે જાણીતું સ્થળ કયુ છે ? ગોમટેશ્વર (કર્ણાટક)

11. મહારાષ્ટ્રના મુંબઇમાં આવેલો ગેટ વે ઓફ ઇન્ડિયા કોના આગમન વખતે 1911માં બાંધવામાં આવ્યો હતો? જ્યોર્જ પાંચમાના

12. ઉત્તર પ્રદેશમાં આવેલું ભારતનું પ્રથમ રાષ્ટ્રીય ઉદ્યાન કયુ ? કોરબેટ નેશનલ પાર્ક

13. એક જ પથ્થર માંથી કોતરાયેલું તથા ભારતનું સૌથી મોટું ગુફામંદિર કયું ? કૈલાશ મન્દિર

14. હિન્દ મહાસાગર, અરબસાગર અને બંગાળનો ઉપસાગરનો સંગમ ક્યાં થાય છે ? કન્યાકુમારી

15. દિલ્હીમાં રાષ્ટ્રપતિ ભવનની સામે આવેલો દરવાજો કયો ? ઇન્ડિયા ગેટ

16. યુનેસ્કોની મદદથી બાંધવામાં આવેલું આંતરરાષ્ટ્રીય શહેર કયુ ? ઓરોવીલ

17. અલ્હાબાદમાં આવેલું પંડિત મોતીલાલ નેહરુનું નિવાસસ્થાનનું નામ શું ? આનંદ ભવન

18. કોલક અને કાલી નદીઓ ક્યાં મળે છે ? દમણ

19. સાંભર સરોવરને કેટલા ઘાટ છે ? 52

20. રાજસ્થાનમાં આવેલું પોખરણ વિસ્તાર કય બે શહેરો વચ્ચે આવેલું છે ? જોધપુર અને જેસલમેર

21. રાજીવ ગાંધીનું હત્યા સ્થળ કયું ? પેરાબુંર

22. ચાર ધામોમાં સૌથી મોટું ધામ કયુ ? બદરીનાથ

23. 'ભારતદર્શન સ્થળ' ક્યાં આવેલું છે ?પોરબંદર

24. ભારતે પિન કોડ પ્રથા ક્યારે શરૂ કરી ? 15 ઓગસ્ટ, 1972

25. પબ્લિક ઇન્ટરેસ્ટ લિટીગેશન (PIL)ની શરૂઆત કોને કરાવી ? કપિલ હિંગોરા

26. ભારતમાં કલર ટીવીનું આગમન ક્યારે થયું ? 25એપ્રિલ , 1982

27. ભારતની પ્રથમ ખાનગી ચેનલ કઈ ?ઝી ટીવી, 2 ઓક્ટોબર ,1992

28. ભારતમાં આધાર કાર્ડનું અમલીકરણ /શરૂઆત ક્યારે થઈ ? 28 જાન્યુઆરી ,2009

29. વેપન્સ ઓફ પીસ તરીકે ઓળખાતી મિસાઇલ કઈ ? અગ્નિ -5

30. રૂપિયાને સત્તાવાર ઓળખ એટલે કે સિમ્બોલ ક્યારે મળ્યો? 15 જુલાઈ, 2012

🙏🙏🙏🙏🙏🙏🙏🙏
💥રણધીર 💥
********************
ગુજરાતમાં પર્વતો વિશે
----------------------------

ગિરનાર : 1153.2 મીટર - જૂનાગઢ (ગુજરાતનો સૌથી ઊંચો પર્વત)

ગોરખનાથ શિખર : 1117 મીટર - જૂનાગઢ (ગુજરાતનું સૌથી ઊંચું શિખર - ગિરનાર પર)

ચોટીલા : 340 મીટર - સુરેન્દ્રનગર (માંડવની ટેકરીઓમાં સૌથી ઊંચું શિખર)

શેત્રુંજય : 498 મીટર - ભાવનગર (સૌથી વધુ મંદિરો ધરાવતા શહેર પાલીતાણામાં)

પાવાગઢ : 829 મીટર - પંચમહાલ (મહાકાળી માતાનું મંદિર)

સાપુતારા : 1100 મીટર - ડાંગ ( ગુજરાતનું એકમાત્ર ગિરિમથક)

કાળો : 437 મીટર - કચ્છ (કચ્છની ઉત્તર ધારમાં આવેલો ડુંગર - કચ્છ જિલ્લાનો સૌથી ઊંચો ડુંગર)

ધીનોધર : 388 મીટર - કચ્છ કચ્છની મધ્યધારમાં આવેલો ડુંગર - જેના પરથી કર્કવૃત પસાર થાય છે )

ઝુરા : 316 મીટર - કચ્છ (કચ્છની દક્ષિણ ધારમાં આવેલો ડુંગર)

સરકલાની ટેકરી : 643 મીટર (અમરેલી જિલ્લામાં , ગીરની ટેકરીઓમાં સોથી ઊંચું શિખર)

આભપરા : 637 મીટર ( બરડો ડુંગરનું સૌથી ઊંચું શિખર )
💥સામાન્ય જ્ઞાન 💥
🚀રણધીર 🚀

®®®®®®®®

1. 'ટાઈમ મેગેઝીન'ની સ્થાપના ક્યારે થઈ હતી ?
🔥૧૯૨૩માં

2. વિશ્વના દેશોમાં UN માં 195 દેશીમાંથી 193 સભ્ય દેશો છે. કયા બે દેશ સભ્ય નથી ?
🔥હોલી સી અને પેલેસ્ટાઈન

3. પહેલી જાતિ આધારિત વસ્તી ગણતરી ક્યારે થઈ હતી ?
🔥૧૯૩૧માં

4. અંગ્રેજોએ ભારતની રાજધાની તરીકે દિલ્હીની જાહેરાત ક્યારે કરી ?
🔥૧૨ ડિસેમ્બર ,૧૯૧૧

5. ભારતમાં ક્રાઈમ ઇન્વેસ્ટિગેશન માટે ૧૯૮૮માં કોને ફિંગર પ્રિન્ટની શોધ કરી હતી ?
🔥 પ્રો.લાલજી સિંહે

6. કૉંગ્રેસના પ્રથમ મહિલા પ્રમુખ કોણ બન્યું હતું ?
🔥સરોજિની નાયડુ (૧૯૨૫)

7. આસિયાન(ASEAN)ની સ્થાપના ક્યારે થઈ હતી ?
🔥૧૯૬૭

8. ૧૧ જાન્યુઆરી,૧૯૭૪ ના દિવસે કોના પ્રમુખપદે નવનિર્માણ સમિતિની જાહેરાત થઈ ?
🔥મનીશી જાની

9. 'કાવ્ય વાંચનનો વિષય નથી,શ્રવણનો છે ' આ વિધાન કોને કહ્યું છે ?
🔥 રામનારાયણ પાઠક

10. મહેમદાવાદનો ભમરિયો કુવો કઈ ઇમારતી શૈલીમાં બંધાયેલો છે ?
🔥શૈલગૃહ

11. ભારતની પહેલી મહિલા ડૉક્ટર કોણ ?
🔥 રૂખમાબાઈ રાઉત

12. કોને QWERTY કિ બોર્ડની શોધ કરી હતી ?
🔥Christopher Latham Shoes

13. રામ મોહનરાયને 'રાજા'ની ઉપાધિ કોને આપી હતી ?
🔥અકબરે

14. ગુજરાતના કયા બે શહેરોમા ભૂકંપ માપક યંત્ર 'સિસમોગ્રાફ'રાખવામાં આવ્યું છે ?
🔥રાજકોટ અને વડોદરા

15. ગુજરાતનું પ્રથમ અંગ્રેજી દૌનિક વર્તમાન પત્ર કયુ ?
🔥કાઠિયાવાડ ટાઈમ્સ

16. દ્વારકા મંદિરને બીજા કયા નામે ઓળખવામાં આવે છે ?
🔥જગત મંદિર અથવા ત્રિલોક મંદિર

17. ગ્રામ પંચાયતના સરપંચ કયા રાજયમાં 'ચેર પર્સન' તરીકે ઓળખાય છે ?
🔥 અરુણાચલ પ્રદેશ

18. RAW ની સ્થાપના ક્યારે કરવામાં આવી ?
🔥૧૯૬૮

19. પૃથ્વી પર સૌપ્રથમ અસ્તિત્વમાં આવનાર વનસ્પતિજુથ કયુ ?
🔥 લીલ

20. પ્રેમાનંદને 'ગુજરાતી રંગભૂમિ પરનો નાનકડો વ્યાસ' કોને કહ્યું છે ?
🔥કનૈયાલાલ મુનશી

®®®®®®®®®