સામાન્ય જ્ઞાન
1.47K subscribers
243 photos
1 video
7 files
593 links
સામાન્ય જ્ઞાન
Download Telegram
*ભારત સરકારમાં સૌપ્રથમ*

લોકસભાના સ્પીકરગણેશ માવળકર

રાજ્યસભાના સ્પીકરડો.રાધાકૃષ્ણન

લોકસભાના ઉપાધ્યક્ષએમ.એ.આયંગર

રાજ્યસભાના ઉપસભાપતિએસ.કૃષ્ણમૂર્તિ

એટર્ની જનરલએમ.સી.સેતલવાડ

સોલિસીટર જનરલસી.કે.દફ્તરી

કેબિનેટ સચિવએન.આર. પિલ્લાઈ

કેગના વડાવી.નરહરિરાવ

મુખ્ય ચૂંટણી કમિશ્નરસુકુમાર સેન

ભૂમિદળના વડાજનરલ શ્રીનાગેશ

નૌકાદળના વડાઆર.ડી.કટારી

હવાઈદળના વડાસુબ્રતો મુખરજી

રિઝર્વ બેન્કના અધ્યક્ષઆર.ઓ.સ્મિથ

સેબીના વડાએસ.એ.દવે

સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશહરિલાલ કણીયા

ઈસરોના વડાવિક્રમ સારાભાઈ

👉🏻to join telegram👇🏻
https://t.me/jnrlgk

💥રણધીર ખાંટ💥
*© SAARC સંગઠનના સભ્ય દેશો યાદ રાખવાનુ સુત્ર®*

*ટ્રીક - બાપા ભાભુ ને માસી*

*બા*બાંગ્લાદેશ
*પા*પાકિસ્તાન
*ભા*ભારત
*ભૂ*ભૂતાન
*ને*નેપાળ
*મા*માલદિવ
*સી*શ્રીલંકા

*કાઠમંડુવડુમથક*


*SAARCની સ્થાપના:-1985*

*Without Silent*👍🏽👍🏽😁
*ગુજરાતી ભાષા સાહિત્ય*

નરસિંહરાવ દિવેટિયાનો જન્મ ક્યારે થયો હતો
*3 સપ્ટેમ્બર,1859*

નરસિંહરાવ દિવેટિયા બી.એ.માં સંસ્કૃતમાં યુનિવર્સિટીમાં પ્રથમ નંબરે આવી કયું ઇનામ મેળવનાર તેઓ પ્રથમ ગુજરાતી હતા
*ભાઉ દાજી ઇનામ*

નરસિંહરાવ દિવેટિયાએ કયા ઉપનામથી 'વિવર્તલીલા' નામનું પુસ્તક લખ્યું છે
*જ્ઞાનબાલ*

કવિ કાન્તનો જન્મ
*20 નવેમ્બર,1867*
*ચાવંડ ગામમાં*
*પિતા:-રત્નજી મુકંદજી*
*માતા:-મોતીબાઈ*

રમણભાઈ નીલકંઠનો જન્મ
*13 માર્ચ,1868 અમદાવાદમાં*
*પિતા:-મહિપતરામ*
*માતા:-રૂપકુંવરબા*

રમણભાઈ નીલકંઠ 1886-87 થી મૃત્યુ સુધી કયા સામાયિકના તંત્રીપદે રહ્યા
*જ્ઞાનસુધા*

રમણભાઈ નીલકંઠ અમદાવાદની મ્યુનિસિપલ ચૂંટણીમાં ઉભા રહી કોને હરાવી ચૂંટાઈ આવ્યા હતા
*અંબાલાલ સાકરલાલ દેસાઈને હરાવ્યા હતા*

આનંદશંકર બાપુભાઈ ધ્રુવનો જન્મ
*22 જાન્યુઆરી,1869*
*પિતા:-રાવસાહેબ*
*માતા:-મણિબા*

બળવંતરાયનો જન્મ
*23 ઓક્ટોબર,1869*
*પિતા:-કલ્યાણરામ*
*માતા:-જમના*

બળવંતરાયે 1900 લગી પ્રકાશિત કાવ્યોમાં કયા ઉપનામે કવિનામ તરીકે ઉપયોગ કર્યો હતો
*સેહની*

બળવંતરાયે ક્યારે સેહની ઉપનામનો ત્યાગ કર્યો
*1901માં 'ખેતી' પ્રગટ કર્યું ત્યારે*

બળવંતરાયનો 'ભણકારા' કાવ્યસંગ્રહ ક્યારે પ્રગટ થયો
*1942માં*

અંગ્રેજ સરકારે બળવંતરાયને સામાજિક, શૈક્ષણિક અને સાહિત્યિક સેવાઓ માટે કયો ઇલકાબ અર્પણ કર્યો હતો
*દીવાનબહાદુર*

કવિ કલાપીએ તેમની પત્ની રાજબાને કયું નામ આપ્યું હતું
*રમા*

કવિ કલાપીએ દાસી મોંઘીને કયું નામ આપ્યું હતું
*શોભના*

કવિ કલાપીના ગુરૂ
*મણિલાલ*

👉🏻to join telegram👇🏻
https://t.me/jnrlgk

💥રણધીર ખાંટ💥
*CURRENT*

*Date:-09/03/2019👇🏻*

અયોધ્યા વિવાદના ઉકેલ માટે સુપ્રીમ કોર્ટ દ્વારા કયા ત્રણ મધ્યસ્થીની નિયુક્તિ કરવામાં આવી
*1.સુપ્રીમ કોર્ટના પૂર્વ જસ્ટિસ એફ.એમ.આઈ. કલિકુલ્લા 2.આધ્યાત્મિક ગુરૂ શ્રી શ્રી રવિશંકર 3.સુપ્રિમના વરિષ્ઠ વકીલ શ્રી રામ પાંચુ*

સેન્ટ્રલ યુનિવર્સિટી ઓફ ગુજરાતના ચાન્સેલર તરીકે કોની પસંદગી કરવામાં આવી
*ડૉ.હસમુખ અઢિયા*

કયા શહેરના 46 વિસ્તારોમાં અશાંત ધારો લાગુ કરવામાં આવ્યો
*ભરૂચ*

અમેરિકન મિસાઈલ એવોર્ડ માટે કોની પસંદગી કરવામાં આવી
*DRDOના ચેરમેન ડૉ.જી.સતીશ રેડ્ડીની*

દેશની પ્રથમ પેસેન્જર ટ્રેન કઈ જે હાલમાં સંપૂર્ણપણે માહિલાઓથી સંચાલિત કરવામાં આવી
*ભોપાલ-બિલાસપુર એક્સપ્રેસ*

પહેલી વાર મા બનવાવાળી મહિલાઓને પ્રધાનમંત્રી માતૃવંદના યોજનાથી કેટલા રૂપિયાની સહાયતા મળે છે
*6000 રૂ.*

કિસાન ક્રેડિટ કાર્ડ (KCC)થી કંઈ પણ ગિરવે રાખ્યા વગર કેટલા રૂપિયાની સીમા સુધી લોન આપવામાં આવે છે
*1.60 લાખ*

👉🏻to join telegram👇🏻
https://t.me/jnrlgk

💥રણધીર ખાંટ💥
*જુદા જુદા પદ માટે ઓછામાં ઓછી ઉંમર*

*35 વર્ષ👇🏻*
રાષ્ટ્રપતિ
ઉપરાષ્ટ્રપતિ
રાજ્યપાલ

*30 વર્ષ👇🏻*
રાજ્યસભાના સભ્યો
વિધાનપરિષદના સભ્યો

*25 વર્ષ*
લોકસભાના અધ્યક્ષ
લોકસભાના સભ્ય
મુખ્યમંત્રી
વિધાનસભાના સભ્ય
પ્રધાનમંત્રી

https://t.me/jnrlgk


💥R.K💥
*દુનિયાની ચાર જૂની સંસ્કૃતિ*

1.પ્રથમ
મેસોપેટો મિયા સંસ્કૃતિ
ટિગરીસ અને યુક્રેટસનદીના કિનારે
ગ્રીસ

2.દ્વિતીય
મિસ્ર સંસ્કૃતિ
નાઈલ નદીના કિનારે
ઈજિપ્ત

3.તૃતીય
સિંધુ સંસ્કૃતિ
સિંધુ નદીના કિનારે
ભારત

4.અંતિમ
ચીની સંસ્કૃતિ
હવાંગ-હો નદી કિનારે
ચીન

https://t.me/jnrlgk


💥💥
*CURRENT*

*Date:-10/03/2019👇🏻*

દુનિયાનો સૌથી મોટો ઇનડોર વોટરફોલ ક્યાં શરૂ થશે
*સિંગાપોર*

ગુજરાત સરકાર દ્વારા ગુજરાતી ચલચિત્રો માટે ગુણવત્તા સમન્વીત પ્રોત્સાહન નીતિ-2019ની જાહેરાત કરવામાં આવી.જેમાં આર્થિક સહાયની રકમમાં કેટલો વધારો કરવામાં આવ્યો છે
*રૂ.25 લાખ સુધીનો*
*ગ્રેડિંગ માટે લઘુત્તમ ગુણના ધોરણો 41 થી ઘટાડીને 21 કરાયા*

તાજેતરમાં કયા રાજ્યના મંત્રીમંડળે દારૂબંધી બિલને મંજૂરી આપી
*મિઝોરમ*
*મિઝોરમ મદ્ય નિષેધ વિધેયક-2019ને મંજુર કરવામાં આવ્યું*

કયા દેશની મહિલાને ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડસ દ્વારા વિશ્વની સૌથી ઉંમરલાયક વ્યક્તિ જાહેર કરાયા
*જાપાનની*
*116 વર્ષની કાને તનાકા મહિલાને*
*જાપાનના લોકોનું સરેરાશ આયુષ્ય વિશ્વમાં સૌથી વધારે છે*

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પુરાતત્વ સંસ્થા અને બ્લુ લાઈન મેટ્રો વિસ્તરણનું ઉદ્દઘાટન ક્યાં કર્યું
*ગ્રેટર નોઈડા*

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગ્રેટર નોઈડામાં પુરાતત્વ સંસ્થામાં કોની પ્રતિમાનું અનાવરણ કર્યું
*પંડિત દીનદયાળ ઉપાધ્યાય*

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કયા રાજયમાં 1320 મેગાવોટના થર્મલ પાવર પ્લાન્ટનો વિડિઓ કોન્ફરન્સ દ્વારા શિલાન્યાસ કર્યો
*બિહાર(બકસરમાં)*


*Date:-11/03/2019👇🏻*

હાલમાં કયા દેશમાં વિમાન ક્રેશ થવાથી પાઈલટ, ક્રુ મેમ્બર સહિત બધા યાત્રીઓ(157)ના મોત થયા
*ઇથોપિયા*
*ઇથોપિયાની રાજધાની આદિસ અબાબાથી નૈરોબી જઇ રહ્યું હતું*

ચૂંટણીપંચ દ્વારા ફરિયાદો માટે હેલ્પલાઇન નંબર
*1950*

ચૂંટણીમાં આચારસંહિતા અંગે કઈ ખાસ મોબાઈલ એપ્લિકેશન ચૂંટણીપંચ દ્વારા કાર્યરત કરવામાં આવી
*ઈ-વિજિલ*

મોબાઈલ એપ્લિકેશન મારફતે નાગરિકોની ફરિયાદો મળશે કે તેની કેટલી મિનિટમાં જ ચૂંટણીતંત્ર દ્વારા નિકાલ કરવામાં આવશે
*100 મિનિટમાં*

ગુજરાત માટે લોકસભા ચૂંટણીના ઉમેદવાર માટે ચૂંટણી ખર્ચની મર્યાદા કેટલી નક્કી કરવામાં આવી છે
*70 લાખ સુધી*

આચારસંહિતા દરમિયાન ચૂંટણી પ્રચારની સામગ્રીમાં કેટલી રોકડ અને કેટલી મોંઘી ભેટ પર પાબંધી છે
*50 હજારથી વધુ રોકડ અને 10 હજારથી મોંઘી ભેટ પર*

હાલમાં ઢોલ મેળો ક્યાં ભરાયો
*દાહોદ*
*એકસાથે 250 ઢોલ ઢબૂક્યા*

ગાર્મેન્ટ-ટેક્સટાઈલની નિકાસમાં ગુજરાતનું દેશમાં સ્થાન કેટલામું
*ત્રીજું*
*ગુજરાતનો 1/4 હિસ્સો*

કઈ વેબપોર્ટલ પર વોટર વોટ કે ચૂંટણી પ્રક્રિયા સબંધીને સમસ્યા ઇલેક્શન કમિશનરથી શેર કરી શકે છે
*સમાધાન વેબપોર્ટલ*

આંતરરાષ્ટ્રીય આતંકવાદ માટે ભંડોળ પૂરું પાડનારાઓ પર નજર રાખતી સંસ્થા કઈ
*ફાયનાન્સિયલ એક્શન ટાસ્ક ફોર્સ (FATF)*

2019માં કેટલામી લોકસભા ચૂંટણી
*17મી*

2019ની લોકસભા ચૂંટણીમાં દેશભરની કુલ બેઠકો કેટલી
*543*

ભારત તરફથી વન-ડે ક્રિકેટ મેચમાં હાઈએસ્ટ ઓપનિંગ ભાગીદારીનો રેકોર્ડ કોને બનાવ્યો
*શિખર ધવન-રોહિત શર્મા (193 રન)*
*ઓસ્ટ્રેલિયા સામે*

ચૂંટણીમાં દિવ્યાંગો માટે કઈ એપ વિકસાવવામાં આવી
*PwD App*

CISF(કેન્દ્રીય ઔદ્યોગિક સુરક્ષા દળ)નો કેટલામો સ્થાપના દિવસ ઉજવાયો
*50મો*

https://t.me/jnrlgk


💥રણધીર ખાંટ💥
1.Let the flowers..............
A.not plucked
*B.not be plucked*
C.not be plucking

2.When you phoned, I ...........In the garden.
A.am working
B.will be working
*C.was working*

3.I..........My homework.What shall I do now?
A.did
*B.have done*
C.will do

4.I think my ankle...........
*A.is broken*
B.broken
C.has break

5.She ............all her childhood in France.
A.spent
B.spends
*C.has spent*

6.He went to the dentist........he had a toothache.
*A.because*
B.during
C.on

7.The girl fell asleep...........the movie.
A.in
*B.during*
C.between

8.He is friendly and that is ............I like him.
*A.why*
B.what
C.when

9.She hates being interrupted .............she is phoning.
A.because
*B.while*
C.since

10.If I.............you, I would have told him the truth.
A.am
B.was
*C.were*

અગાઉની પરીક્ષામાં પૂછાયેલા પ્રશ્નો

Daily 10 questions

https://t.me/jnrlgk


💥Randheer💥
*Choose the word which can be substituted for the given sentence / phrase.*

1.A thing that is no longer in use
A.abandoned
*B.Obsolete*
C.Ancient

2. A study of human societies and their cultures
A.Psychology
B.Economics
*C.Anthropology*

3. Something that cannot be erased.
A.permanent
*B.Indelible*
C.illegible

4. A state in which a few govern the many
A.Democracy
B.monarchy
*C.oligarchy*

5. A person pretending to be someone he is not
A. Magician
B.liar
*C.Imposter*

6. The absence of law and order in a society.
A.Revolt
*B.Anarchy*
C.mutiny

7.Something which is very old
*A.Ancient*
B.aged
C.redundant

8.Giving under favour to one's own kith and kin
A.bribery
B.corruption
*C.nepotism*

https://t.me/jnrlgk

💥R.K💥
*SHORT TRICK*

*હિમાલય પર્વત જે પાંચ દેશોની સીમાઓ જોડે જોડાયેલા છે*

*ચીભા ને ભૂ પા*

*ચી*ચીન
*ભા*ભારત
*ને*નેપાળ
*ભૂ*ભૂતાન
*પા*પાકિસ્તાન
https://t.me/jnrlgk

*પાકિસ્તાન સાથે જોડાયેલા રાજસ્થાનના ચાર જિલ્લા*

*બા જેસીબી*

*બા*બાડમેર
*જે*જેસલમેર
*સી*શ્રી ગંગાનગર
*બી*બિકાનેર
https://t.me/jnrlgk

*પ્રધાનમંત્રીઓ જે રાજ્યસભાના સભ્યો હતા*

*ઇચગાર્ડ*

*ઇ*ઇન્દિરા ગાંધી
*ચ*એચ.ડી.દેવગોડા
*ગા*ઇન્દ્રકુમાર ગુજરાલ
*ર્ડ*ડૉ. મનમોહન સિંહ
https://t.me/jnrlgk

*પરમાણુ તત્વના શોધક*

*ઈટ પર નાચET PR NC*

*ઈટ-ET*ઈલેક્ટ્રોન (થોમસ)
*પર-PR*પ્રોટોન (રૂધરફોર્ડ)
*નાચ-NC*ન્યુટ્રોન (ચેડવીક)
https://t.me/jnrlgk

*પંજાબમાં મળતી પાંચ નદીઓ*

*સરાબિ ચીઝે*

*સ*સતલજ
*રા*રાવી
*બિ*બિયાસ
*ચિ*ચિનાબ
*ઝે*ઝેલમ
https://t.me/jnrlgk

*ભારતની લાંબી નદીઓ ક્રમાનુસાર*

*ગંગો કૃષ્ણાય નમઃ*

*ગં*ગંગા- 2525 km.
*ગો*ગોદાવરી - 1465 km.
*કૃષ્ણા*કૃષ્ણા - 1401 km.
*ય*યમુના - 1375 km.
*નમઃ*નર્મદા - 1312 km.
https://t.me/jnrlgk

*ગુજરાતના પાંચ જિલ્લાઓના નામ નદીઓના નામથી પડ્યા છે*

*બે સમાનતા*

*બે*બનાસકાંઠા
*સ*સાબરકાંઠા
*મા*મહિસાગર
*ન*નર્મદા
*તા*તાપી
https://t.me/jnrlgk

*ગુજરાતના ચાર રાષ્ટ્રીય ઉદ્યાનો*

*બા ગમવા *

*બા*બ્લેકબક નેશનલ પાર્ક, વેળાવદર (ભાવનગર)
*ગ*ગીર ફોરેસ્ટ નેશનલ પાર્ક, ગીર (સોમનાથ)
*મ*મરીન નેશનલ પાર્ક,કચ્છનો અખાત(દેવભૂમિ દ્વારકા)
*વા*વાંસદા નેશનલ પાર્ક,(નવસારી)
https://t.me/jnrlgk

💥રણધીર ખાંટ💥
*CURRENT*

*Date:-12/03/2019👇🏻*

વિશ્વમાં સૌથી વધુ સોનુ ધરાવનારાઓની યાદીમાં RBI કેટલામાં ક્રમે છે
*અગિયારમા*
*RBI પાસે 607 ટન સોનું*

ચંદ્રયાન-2 ને કયા યાન દ્વારા એપ્રિલ-2019માં છોડવામાં આવશે
*GSLV MK-3*

હાલમાં રમતગમત ક્ષેત્રે ખેલાડીઓને મળેલા પદ્મશ્રી એવોર્ડ
*બજરંગ પુનિયા - રેસલર*
*અચંત શરત કમલ - ટેબલ ટેનિસ ખેલાડી*
*અજય ઠાકુર - કબડ્ડી ખેલાડી*
*દ્રોણાપલ્લી હરિકા - ચેસ ખેલાડી*

હાલમાં ગુજરાતની હસ્તીઓને મળેલા પદ્મશ્રી એવોર્ડ
*સેપ્તના બિમલ પટેલ*
*ગણપત યુનિવર્સિટીના ગણપત પટેલ*
*સુરેન્દ્રનગરમાં પ્રજ્ઞાચક્ષુ સેવાકુંજના શ્રીમતી મુક્તાબેન ડગલી*
*ખેતીક્ષેત્રે પ્રદાન બદલ વલ્લભભાઈ મારવણીયા*

આ વર્ષે પદ્મ પુરસ્કાર માટે કેટલી હસ્તીઓને પદ્મ એવોર્ડ માટે પસંદગી કરવામાં આવી
*112*

*Date:-13/03/2019👇🏻*

ભાભા પરમાણુ સંશોધન કેન્દ્ર (બાર્ક)ના ડાયરેક્ટર તરીકે કોણે હોદ્દો સંભાળ્યો
*ડૉ.એ.કે.મોહંતી*

સૌથી ઝડપી એકલ એટલાન્ટિક સમુદ્ર પાર કરવાનો રેકોર્ડ કયા દિવ્યાંગ વ્યક્તિએ કર્યો
*બ્રિટનના નૌકાદળના રિટાયર્ડ જવાન લી સ્પેન્સર*

World Wide Web ને 12 માર્ચ, 2019માં કેટલા વર્ષ પુરા થયા
*30*
*12 માર્ચ,1989માં ટિમ બર્ન્સએ www બનાવેલી*

ઉત્ખનન દરમિયાન 5 હજાર વર્ષ જૂનું કબ્રસ્તાન ક્યાંથી મળી આવ્યું
*કચ્છના લખપત તાલુકાના ખટિયા ગામે*
*કેરેલા યુનિવર્સિટીના ભૂવૈજ્ઞાનિકો દ્વારા ઉત્ખનન*

ડૉ.પ્રવીણ તોગડિયાનો નવો પક્ષ
*હિન્દુસ્તાન નિર્માણ દળ*

વિશ્વમાં શસ્ત્રોની આયાત કરતા દેશોમાં ભારતનું સ્થાન કેટલામું
*બીજું*
*સાઉદી અરબ પ્રથમ*

અફઘાનિસ્તાન અને ભારત વચ્ચે નવા જળમાર્ગ માટેનું કાર્યાન્વિત ઈરાનનું બંદર કયું
*ચાબહાર*

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઉત્તરપ્રદેશના અમેઠીમાં કઈ રાયફલ નિર્માણ પ્રોજેક્ટનો શિલાન્યાસ કર્યો
*એકે-47 રાયફલ*

ભારત અને કયા દેશ દ્વારા સયુંકત રીતે એકે-47 રાયફલનું નિર્માણ થશે
*રશિયા*

કઈ સંવેદનશીલ પહાડીઓમાં નિર્માણને મંજૂરી આપવા બદલ હરિયાણા સરકારની સર્વોચ્ચ ન્યાયાલયે આલોચના કરી
*અરાવલી*

1 લાખ શાળાઓના 1.5 કરોડ વિદ્યાર્થીઓ અને 5 લાખ શિક્ષકોના રિયલ ટાઈમ ડેટા સાથે પશ્ચિમ બંગાળે કયું પોર્ટલ લોન્ચ કર્યું
*બાંગ્લાર શિક્ષા*

આંધ્રપ્રદેશ માટે કયા નવા રેલવે ઝોનના નિર્માણની જાહેરાત પિયુષ ગોયેલે કરી
*દક્ષિણ તટીય રેલવે ઝોન*
*મુખ્યાલય - વિશાખપટ્ટનમ*

દુકાળથી બચવા માટે કર્ણાટક સરકાર દ્વારા કઈ જળસંકટ યોજના લોન્ચ કરવામાં આવી
*જલામૃત*

કેન્દ્રીય માનવ સંસાધન વિકાસ મંત્રાલયે વિજ્ઞાન પરિયોજનાને ફન્ડિંગ આપવાના હેતુ માટે કઈ યોજના રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસે લોન્ચ કરી
*STARS*
*Full Form :- સ્કીમ ફોર ટ્રાન્સલેશનલ એન્ડ એડવાન્સ રિસર્ચ ઇન સાયન્સ*

તેલંગણામાં 50 દેશોના 1500 પ્રતિનિધિઓની ઉપસ્થિતિમાં બાયો એશિયાના આંતરરાષ્ટ્રીય સંમેલનમાં કેલિફોર્નિયા વિશ્વ વિદ્યાલયના ડૉ.ડોન ક્લીવલેન્ડને કેન્સર જેનેટિક્સ ક્ષેત્રે ઉમદા પ્રદાન બદલ કયો એવોર્ડ આપી સન્માનિત કરવામાં આવ્યા
*જીનોમ વેલી એક્સેલેન્સ એવોર્ડ-2019*

ભારતીય રિઝર્વ બેંકે કઈ બેંક સાથે 75 અરબ ડોલરના દ્વિપક્ષીય સ્વૈપ એરેન્જમેન્ટ ઉપર હસ્તાક્ષર કર્યા
*બેંક ઓફ જાપાન સાથે*

સાર્વજનિક ક્ષેત્રોની બેંકોમાં ગ્રાહકસેવાથી લઈ આર્થિક મૂલ્યાંકન સહિતના માપદંડોમાં કઈ બેંક પ્રથમ ક્રમે રહી
*પંજાબ નેશનલ બેંક*
*બેંક ઓફ બરોડા બીજા અને ભારતીય સ્ટેટ બેન્ક ત્રીજા ક્રમે*

આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં 500 છગ્ગા પુરા કરવાનો વિશ્વ વિક્રમ કયા બેટ્સમેને સર્જ્યો
*વેસ્ટઇન્ડિઝના બેટ્સમેન ક્રિસ ગેઈલ*

આંતરરાષ્ટ્રીય ક્રિકેટ પરિષદની ક્રિકેટ સમિતિના ચેરમેન તરીકે કોની નિયુક્તિ થઈ
*અનિલ કુંબલે*
*ત્રીજી વખત નિયુક્તિ થઈ*

નેપાળમાં ચીફ ઓફ આર્મી સ્ટાફ ઓપન મેરેથોન 10 કિમી.ની દોડ કોને જીતી
*ભારતીય દોડવીર શશાંક શેખરે*

આફ્રિકાના પશ્ચિમી તટસ્થિત સેનેગલમાં નવા રાષ્ટ્રપતિ તરીકે કોણ ચૂંટાયુ
*મેક્રી સાલ*

રાષ્ટ્રીય પછાત વર્ગ આયોગના નવા ચેરમેન તરીકે કોની નિયુક્તિ થઈ
*ભગવાનલાલ સાહનીની*

ભારત અને બાંગ્લાદેશ વચ્ચે સયુંકત યુદ્ધ અભ્યાસ ક્યાં શરૂ થયો
*બાંગ્લાદેશના તંગેલમાં*

https://t.me/jnrlgk

💥રણધીર ખાંટ💥
*▪️ભારતરત્ન પ્રાપ્ત કરનાર વડાપ્રધાનો▪️*

*👇જવ મોરા રાજીવ અટલ લાઈ👇*

▪️જવજવાહરલાલ નહેરુ
▪️મોરામોરારજી દેસાઈ
▪️રાજીવરાજીવ ગાંધી
▪️અટલઅટલ બિહારી વાજપેયી
▪️લાલાલબહાદુર શાસ્ત્રી
▪️ઇન્દિરા ગાંધી

https://t.me/jnrlgk
*CURRENT*

*Date:-14/03/2019👇🏻*

ગુજરાત રાજ્યના પોલીસ વડા કોણ છે
*શિવાનંદ ઝા*

શિવાનંદ ઝાએ કઈ એપ નાગરિકો માટે ખુલ્લી મૂકી
*સિટિઝન ફર્સ્ટ*

ESPNએ દુનિયાના 100 સૌથી ચર્ચિત ખેલાડી 'વર્લ્ડ ફેમ-100'ની યાદી જાહેર કરી જેમાં ભારતના કેટલા ખેલાડીઓનો સમાવેશ થાય છે
*નવ*
*રોનાલ્ડો પ્રથમ*

ભાજપાના જનક ગણાતા પં. દીનદયાળના જીવન પર ફિલ્મ બનશે.આ ફિલ્મનું નામ શું હશે
*દીનદયાળ એક યુગ પુરુષ*

ભારત સહિત 50 જેટલા વિશ્વના દેશોએ કયા વિમાન પર પ્રતિબંધ લાદ્યો
*બોઈંગ-737 મેક્સ 8*

ભારતીય જનતા પાર્ટીએ કયા રાજ્યને 'અતિ સંવેદનશીલ રાજ્ય' જાહેર કરવાની ચૂંટણીપંચમાં રજુઆત કરી
*પશ્ચિમ બંગાળ*

ગ્લોબલ ટાઈમ આઉટ ઇન્ડેક્સએ 48 શહેરોના સર્વે કર્યો.જેમાં વિશ્વના સૌથી શ્રેષ્ઠ શહેરોમાં પહેલા ક્રમાંકે કયું શહેર
*ન્યૂયોર્ક*

https://t.me/jnrlgk

💥રણધીર ખાંટ💥