Ishan Joshi - ક્રિકેટપ્રેમી
33.9K subscribers
4.46K photos
262 videos
7 files
1.3K links
ગુજરાતીમાં ક્રિકેટને લગતી તમામ માહિતી 💙🏏

Stake Code - ishancp

Register Link 👇🏻
https://stake.games/?offer=ishancp&c=ishancp

For Promotions: biz@joshimedia.in
Download Telegram
ટેસ્ટ ક્રિકેટમાં આજથી નવા યુગની શરૂઆત.. 🔥

વિરાટ કોહલી, રોહિત શર્મા, અશ્વિન જેવા અનુભવી ખેલાડીઓ વગર ભારતની યુવા ટીમની નવી સફર શરૂ.. 🏏

ગાંગુલી, કુંબલે, દ્રવિડ, ધોની, કોહલી, રોહિત પછી હવે શુભમન ગિલ ઉપર ટેસ્ટ ટીમની જવાબદારી..

#ENGvsIND
255🔥26🤡7🥰5
સાઈ સુદર્શન કરશે DEBUT!

#ENGvsIND
286🔥23👍10❤‍🔥8💩5🌚3
Lunch Break | Day 1

IND: 92/2

જયસ્વાલ અને રાહુલ વચ્ચે 91 રનની પાર્ટનરશીપ બાદ સળંગ 2 વિકેટો પડતા ઇંગ્લેન્ડનું કમબેક..

#ENGvsIND
120😢50👍9🔥2
દિવસ દરમિયાન વરસાદની શક્યતાઓ છે..

#ENGvsIND
👍11424😁9🥰2