Ishan Joshi - ક્રિકેટપ્રેમી
35.9K subscribers
5.61K photos
314 videos
9 files
1.47K links
ગુજરાતીમાં ક્રિકેટને લગતી તમામ માહિતી 💙🏏

Stake Code - ishancp

Register Link 👇🏻
https://stake.games/?offer=ishancp&c=ishancp

For Promotions: biz@joshimedia.in
Download Telegram
થોડા વર્ષો પહેલા ધોનીએ સંકેત આપ્યો હતો કે તેમની છેલ્લી T20 મેચ ચેન્નાઈમાં રમશે.

એમએસ ધોની હાલમાં પગની ઈજાથી ઝઝૂમી રહ્યા છે.

જો CSK પ્લેઓફ માટે ક્વોલિફાય નહીં થાય તો એમએસ ધોનીની આજે છેલ્લી IPL મેચ થઈ શકે છે...

#CSKvsRR
💔54😢14👍102😁2👏1