Ishan Joshi - ક્રિકેટપ્રેમી
35.1K subscribers
4.69K photos
276 videos
7 files
1.29K links
ગુજરાતીમાં ક્રિકેટને લગતી તમામ માહિતી 💙🏏

Stake Code - ishancp

Register Link 👇🏻
https://stake.games/?offer=ishancp&c=ishancp

For Promotions: biz@joshimedia.in
Download Telegram
આતંકવાદ અને ક્રિકેટ એકસાથે

પહેલગામમાં થયેલા આતંકી હુમલામાં શહીદ થયેલ ભારતીયોના માનમાં આજની મેચનો એક પણ બોલ ના જોવાનો નિર્ણય લીધો છે..

આજે આપણા ગ્રુપમાં ભારત-પાકિસ્તાન મેચની કોઈ અપડેટ કવર કરવામાં નહીં આવે..

#BoycottINDvPAK
🇮🇳🇮🇳 🇮🇳
👍385🫡18048😱11🍌8👏5👎4🔥4😁3🦄32