Ishan Joshi - ક્રિકેટપ્રેમી
35.8K subscribers
5.63K photos
315 videos
9 files
1.48K links
ગુજરાતીમાં ક્રિકેટને લગતી તમામ માહિતી 💙🏏

Stake Code - ishancp

Register Link 👇🏻
https://stake.games/?offer=ishancp&c=ishancp

For Promotions: biz@joshimedia.in
Download Telegram
મોહિતભાઈ જોડે મુલાકાત.. ❤️
👍8132🔥4😁4💩1
🔥37👎54🥰4👍3😁1
This media is not supported in your browser
VIEW IN TELEGRAM
Congratulations once again to the giveaway winner 🎉🥳

Enjoy the match #GTvCSK
12👍1🔥1👏1👀1
ટાઇટન્સ સાથે મુલાકાતનો વીડિયો આવી ગયો છે.. 👇🏻👇🏻

https://www.instagram.com/reel/C6yGJLhNldE/?igsh=aWk2bzllbno5YXd1

રાશીદ ભાઈ ગુજરાતી શીખી ગયા લાગે છે 😇😄💙
🔥255👍4👏3
76🏆22👏7👍5🥰5🤮2🗿1
IPL 2024માં પ્લેઓફ માટે ક્વોલિફાય થનારી પહેલી ટીમ..

કોલકાતા નાઈટ રાઇડર્સ.. 💥
👍37🔥2
થોડા વર્ષો પહેલા ધોનીએ સંકેત આપ્યો હતો કે તેમની છેલ્લી T20 મેચ ચેન્નાઈમાં રમશે.

એમએસ ધોની હાલમાં પગની ઈજાથી ઝઝૂમી રહ્યા છે.

જો CSK પ્લેઓફ માટે ક્વોલિફાય નહીં થાય તો એમએસ ધોનીની આજે છેલ્લી IPL મેચ થઈ શકે છે...

#CSKvsRR
💔54😢14👍102😁2👏1
ચેન્નાઈને જીતવા માટે 142 રનનો ટાર્ગેટ..

રાજસ્થાન રોયલ્સ 20 ઓવરમાં 141 રન જ કરી શક્યું..
🔥3
RCB એ દિલ્લીને જીતવા 188 રનનો ટાર્ગેટ આપ્યો..
7
શું કહેવું છે RCB ફેન્સ… How’s the Josh.??
🔥34👍6👎2🥰1🤯1
આજે મોદી સ્ટેડિયમમાં રમશે ગુજરાત ટાઇટન્સની છેલ્લી લીગ મેચ..

મોટી જીત જ ટકાવી રાખશે GTની પ્લેઓફની આશાઓ..

શુ લાગે છે GT કરશે..??
🫡29👍139👎2👏1
જીતો 199/- Direct UPI 🤩

🚀 આજના સવાલ 🚀

A. સૌથી વધારે છગ્ગા કોણ મારશે..?
B. સૌથી વધારે ડોટ બોલ કોણ નાખશે..??
C. પ્લેયર ઓફ ધ મેચ કોણ હશે?

ત્રણેય સવાલોના સાચા જવાબ આપનારમાંથી 1 લકી વિનરને મળશે 199/- Direct UPI 🤩

(7.30 પછી આપેલા અને એડિટ કરેલા જવાબ ગણવામાં નહિ આવે.)

👇🏻 જવાબ આ રીતે લખવો..

A. સોલ્ટ
B. રાશીદ
C. ગિલ
👍34👎4🔥2
છેલ્લી લીગ મેચ બાદ ફેન્સ પ્રત્યે આભાર વ્યક્ત કરશે ટીમ ગુજરાત ટાઈટન્સ..

આજની મેચ બાદ ફટાકડા અને બીજું પણ આયોજન કરવામાં આવ્યું..

કોણ કોણ આવાનું છે જોવા..??
👍21👏2
નવો વીડિયો આવી ગયો છે..
ફટાફટ કોમેન્ટ કરી દો શું લાગે છે..??

https://www.instagram.com/reel/C65zz4KSC2e/?igsh=azZhZjBhMXI5MnNm
👍4🥰1
વરસાદના કારણે મેચ ધોવાતા ગુજરાત ટાઈટન્સ થયું IPL 2024ની બહાર 💔

https://www.instagram.com/reel/C663Bi6tB_H/?igsh=MW56ZGl3ZG5oemd3Zw==
💔29👏2
40💔18👏3👎2👍1😴1😭1