Ishan Joshi - ક્રિકેટપ્રેમી
34.9K subscribers
4.67K photos
272 videos
7 files
1.28K links
ગુજરાતીમાં ક્રિકેટને લગતી તમામ માહિતી 💙🏏

Stake Code - ishancp

Register Link 👇🏻
https://stake.games/?offer=ishancp&c=ishancp

For Promotions: biz@joshimedia.in
Download Telegram
92/0
92/1
99/2
103/3
107/4
111/5
116/6

RCB એ 24 રનમાં ગુમાવી 6 વિકેટ..
જોકે DK હજુ બાકી 💥
👍9😁52😱1
RCBનો 4 વિકેટે વિજય 🌟
1
💔43😭1413🔥2👏1
મેચ હાર્યા છીએ, હિમ્મત નહીં 💥

https://www.instagram.com/reel/C6jp2ogyx0-/?igsh=MW1id2E5NWZsaHg4cQ==

GT ફેન્સ આ વીડિયો ખાસ જોજો અને કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં.. ❤️
👍105🔥2
52 મેચો પતી ગયા બાદ ઓરેન્જ કેપ અને પર્પલ કેપ ધરાવનાર પ્લેયર્સ.. 🌟

કિંગ કોહલી અને બૂમ બૂમ બુમરાહ..

શું લાગે છે છેક સુધી આ જ રેહશે..??
👍15🔥6
આજની મેચ:
PBKS vs CSK 🌟

Winner Prediction:
CSK

મોકલો તમારી ટીમ 🚀
👍8
CSK ના સ્ટાર બોલર પથિરાના ઈજાના લીધે શ્રીલંકા રવાના..

થઈ શકે છે IPLની બાકીની મેચો માથી બહાર..
😭7
T20 વર્લ્ડકપની ટીમમાં સ્થાન મળ્યા બાદ શિવમ દુબેનું પરફોર્મન્સ..
😁38😱14😢11🤣4😴3🔥2👍1
પંજાબને જીતવા માટે 168 રનનો ટાર્ગેટ..
😁7
પંજાબ કિંગ્સ: 69/5 💥

શું લાગે છે કઈ બાજુ જઈ રહી છે મેચ..??
👍7
બાપુ એકલા હાથે આજે પંજાબની પથારી ફેરવશે લાગે છે..

પહેલા 43 રન અને હવે 3 વિકેટ્સ..
23🔥7👍1
નારાયણ.. નારાયણ.. 81(39)
આ ભાઈ શું ખાઈને આવે છે..
💥💙😂
🤣28👍3
લખનઉને હરાવી KKR પોઈન્ટ્સ ટેબલમાં ટોપ ઉપર પહોંચ્યું.. 💥🌟
👍13👏5👎2
T20 વર્લ્ડકપ માટે ભારતની નવી જર્સી થઈ જાહેર.. 💙

https://www.instagram.com/reel/C6oJfH9NYw4/?igsh=MWx3Z2l5azhqcTN2bg==
👍73🔥3
મુંબઈ ઇન્ડિયન્સે ટૉસ જીતીને બોલિંગ કરવાનો નિર્ણય લીધો..

શું લાગે છે વાનખેડેમાં ઓરેન્જ આર્મી 250 પાર..??
🔥1