Ishan Joshi - ક્રિકેટપ્રેમી
34.9K subscribers
4.67K photos
272 videos
7 files
1.28K links
ગુજરાતીમાં ક્રિકેટને લગતી તમામ માહિતી 💙🏏

Stake Code - ishancp

Register Link 👇🏻
https://stake.games/?offer=ishancp&c=ishancp

For Promotions: biz@joshimedia.in
Download Telegram
Bhuvi - The Hero 🔥
🔥20👎21
SRHની TOP 4માં એન્ટ્રી 🌟
❤‍🔥71👍1
નટ્ટરાજન બન્યા નવા પર્પલ કેપ હોલ્ડર..
👍24🔥7🫡51
નવો વીડિયો આવી ગયો છે. જોયો કે નઈ.??

કેમ શુભમન ગિલને ભારતીય ટીમમાં સ્થાન ના મળ્યુ..?? કોચ અગરકરનું શું કહેવું છે 👇🏻

https://www.instagram.com/reel/C6eFMLXt9n2/

તમારું શું કહેવું છે એ કોમેન્ટ કરજો ખાસ..
👍7
🔥18🤣148👍6😁2
આજની મેચ:
MI vs KKR 🌟

Winner Prediction:
MI

મોકલો તમારી ટીમ 🚀
👍91
મુંબઈ જો આજની મેચ હારશે તો થશે ઓફિશિયલી બહાર..
👍7
KKRનું ટોપ ઓર્ડર થયું ધરાશાયી..
43/4 in 4.3 ઓવર્સ
🔥135
T20 World Cup 2024 માટે વેસ્ટ ઇન્ડીઝની ટીમ:

Rovman Powell (C), Alzarri Joseph (VC), Charles, Chase, Hetmyer, Holder, Hope, Akeal Hosein, Shamar, Brandon King, Motie, Pooran, Russell, Rutherford, Shepherd.
🔥13👍6
મુંબઈની ઓફિશિયલી થયુ IPL 2024 ની બહાર..
💔22😁17
શું લાગે છે આજે..?? બન્ને ટીમો માટે કરો યા મરોની સ્થિતી..

GT કરશે..??
👍31😁2
વિરાટ કોહલી ગુજરાતની ટીમ સામે..

101*(61), 73(54), 70*(44) & 58(53)

આજે અટકશે કે ફરી જોવા મળશે કિંગનો કમાલ.??
👍17👎11🔥62
આજના કૉન્ટેસ્ટમાં ભાગ લેવા ફટાફટ વીડિયો માં કોમેન્ટ કરી દો.

કાકાએ કીધું હાર્દિક જોઈએ જ નહીં..
જુવો GT ફેન્સ સાથે વાતચીત..

https://www.instagram.com/reel/C6iSsLsttJd/?igsh=MW9tcjN2NDF6cjl1cw==
🔥5👍1
જીતો 199/- Direct UPI 🤩

🚀 આજના સવાલ 🚀

A. સૌથી વધારે SIX કોણ મારશે?
B. સૌથી વધારે WICKET કોણ લેશે?
C. પ્લેયર ઓફ ધ મેચ?

ત્રણેય સવાલોના સાચા જવાબ આપનારમાંથી 1 લકી વિનરને જ મળશે 199/-

(7.30 પછી આપેલા અને એડિટ કરેલા જવાબ ગણવામાં નહિ આવે.)

👇🏻 જવાબ આ રીતે લખવો..

A. ગિલ
B. રાશીદ
C. ગિલ
13👍6
RCB ટૉસ જીતીને બોલિંગ કરવાનો નિર્ણય..

ગુજરાતમાં લિટલ અને માનવ રમશે..
🔥1
આજની મેચ:
RCB vs GT 🌟

Winner Prediction:
ગિલભાઈ કમાલ કરે તો GT કરશે..

મોકલો તમારી ટીમ 🚀
👍14
ગુજરાત ટાઈટન્સ અને પાવરપ્લે માં બેટિંગ 😫😒

આશા રાખી કે આવતી સીઝનમાં ગિલ જોડે કોઇ ધમાકેદાર બેટ્સમેન શરૂઆતમાં મળે..
👍18
ગુજરાત ટાઇટન્સ 147 પર થયું ઓલ આઉટ.. RCBને જીતવા 148 રનનો ટાર્ગેટ..
11🔥3🥰3