Ishan Joshi - ક્રિકેટપ્રેમી
35K subscribers
4.67K photos
272 videos
7 files
1.28K links
ગુજરાતીમાં ક્રિકેટને લગતી તમામ માહિતી 💙🏏

Stake Code - ishancp

Register Link 👇🏻
https://stake.games/?offer=ishancp&c=ishancp

For Promotions: biz@joshimedia.in
Download Telegram
KKR ની જીત બાદ પોઈન્ટ્સ ટેબલ..
👍12👏1
Happy Birthday Hitman 💙

https://www.instagram.com/p/C6X3O7VN9Tu/?igsh=OHQwNWxndWg4d2sy

5 રેકોર્ડ્સ કે જે ફક્ત રોહિત શર્માના નામે છે..

પોસ્ટ જોઈને ગમે તો કોમેન્ટ અને શેર કરી દેજો 🙏🏻🌟
🤩11👍3
T20 World Cup 2024 માટે ભારતીય ટીમ 🇮🇳🌟

Rohit (C), Kohli, Jaiswal, Surya, Pant (WK), Samson (WK), Hardik (VC), Dube, Jadeja, Axar, Kuldeep, Chahal, Arshdeep, Bumrah and Siraj.

Reserves - Gill, Rinku, Khaleel and Avesh.
😭54👍35👏5
આજની મેચ:
LSG vs MI 🌟

Winner Prediction:
MI 💙

મોકલો તમારી ટીમ 🚀
👍7👎3
જન્મદિવસે રોહિતભાઈ નો સ્કોર..

1(5) in 2014
2(5) in 2022
3(5) in 2023
4(5) in 2024* (આજે)
💔69🤣25😁136👍3
Golden Duck 🦆
💔51🤣41😢8😁5
શું લાગે છે કોઈ ટવીસ્ટ આવે એમ છે કે LSG આરામથી લઇ જશે 2 પોઈન્ટ્સ..?
#LSGvMI
👍6
"GT Rewards" પ્રોગ્રામમાં જોડાયા કે નહિ?
FREE ટિકિટ્સ, પ્લેયરને મળવાનો મોકો, ગિફ્ટ હેમ્પર અને બીજી ઘણું બધું...

જુવો વિડીયો:
https://www.instagram.com/reel/C6aeKuHyh15/
👍6
T20 World Cup 2024 માટે ઑસ્ટ્રેલિયાની ટીમ:

Marsh (C), Cummins, Agar, Tim David, Ellis, Green, Hazlewood, Head, Inglis, Maxwell, Starc, Stoinis, Wade, Warner and Zampa.

સ્ટીવ સ્મિથ અને મૅકગર્કને ના મળ્યું સ્થાન..
👍16🔥8
T20 World Cup 2024 માટે અફઘાનિસ્તાનની ટીમ:

Rashid Khan (C), Gurbaz, Ibrahim, Najibullah, Omarzai, Nabi, Naib, Karim Janat, Kharoti, Mujeeb, Noor, Naveen, Farooqi, Fareed Malik and Ishaq.
👍122🥰2
T20 World Cup 2024 માટે ઇંગ્લેન્ડની પ્રોવિઝનલ ટીમ:

Buttler (C), Moeen, Archer, Bairstow, Brook, Curran, Duckett, Hartley, Jacks, Jordan, Livingstone, Adil Rashid, Salt, Topley and Wood.
👍11🔥3
T20 World Cup 2024 માટે સાઉથ આફ્રિકાની ટીમ:

Markram (C), De Kock, Miller, Baartman, Nortje, Rabada, Coetzee, Fortuin, Hendricks, Jansen, Klaasen, Maharaj, Ryan Rickelton, Shamsi and Stubbs.

વન ડે ટીમના કેપ્ટન તેમબા બાવુમા થયા બહાર..
👍10🔥3🥰31
જય ભાઈ કે આગે કોઇ બોલ સકતા હૈ ક્યા..😇😂

T20 વર્લ્ડકપની તૈયારીઓ શરૂ:

https://www.instagram.com/reel/C6ayiKkN3MR/?igsh=MXFpZW1jMGg3dHJ1bA==

ફટાફટ વીડિયો જોઈને કોમેન્ટ કરી દેજો હો.. 😆😆
🤣3👍2
This media is not supported in your browser
VIEW IN TELEGRAM
50,000 નું કોન્ટેસ્ટ દરરોજ રમો એકદમ FREE 💥🤩

Vision11 ડાઉનલોડ કરીને ટીમ બનાવી લો ફટાફટ.. 👇🏻

👉🏻 https://vision11.in/download/ISHAN11

Referral Code: ISHAN11
👍3
આજની મેચ:
CSK vs PBKS 🌟

Winner Prediction:
CSK

મોકલો તમારી ટીમ 🚀
👍3
T20 વર્લ્ડકપની ટીમ સિલેક્શન બાબતે રોહિત શર્મા અને કોચ અગરકર થોડી જ વારમાં કરશે પ્રેસ કોન્ફરન્સ..

જુવો લાઇવ અહીં 👇🏻

https://youtu.be/P1j3nFkGXMU
👍75🥰1
આજની મેચ:
SRH vs RR 🌟

Winner Prediction:
SRH

મોકલો તમારી ટીમ 🚀
👍8🔥2