Ishan Joshi - ક્રિકેટપ્રેમી
36.3K subscribers
5.13K photos
290 videos
8 files
1.36K links
ગુજરાતીમાં ક્રિકેટને લગતી તમામ માહિતી 💙🏏

Stake Code - ishancp

Register Link 👇🏻
https://stake.games/?offer=ishancp&c=ishancp

For Promotions: biz@joshimedia.in
Download Telegram
King Kohli latest pic 😎
🔥27047💩17🥰12🤡2🤗1
શું ખાસ છે શુભમન ગિલમાં સાંભળો પાર્થિવભાઈના મોઢે…

બની જશે ત્રણેય ફોર્મેટના કેપ્ટન..🔥

👇🏻👇🏻

https://www.instagram.com/reel/DOi0oJaEuzk/?igsh=MWV4bzZsZm80amJnNw==
70💩5👎1
ભારતીય T20 ક્રિકેટ ટીમના કેપ્ટન સૂર્યાભાઈને જન્મ દિવસની ખૂબ શુભકામનાઓ..

Happy Birthday 🔥
👍226🔥44🎉2625🍾8
This media is not supported in your browser
VIEW IN TELEGRAM
LONG OFF… LONG OFF….

SURYAAA KUMAAR YADAV 🔥❤️
182🔥16🥰6👍3👏3
INDIA vs AUS 🔥

આજથી ભારત અને ઓસ્ટ્રેલિયા મહિલા ટીમો વચ્ચે 3 મેચની વનડે સિરીઝ શરૂ થશે..

Jio Hotstar પર જોવા મળશે લાઇવ.. 😍
139👍9🤷‍♂3👎1
આતંકવાદ અને ક્રિકેટ એકસાથે

પહેલગામમાં થયેલા આતંકી હુમલામાં શહીદ થયેલ ભારતીયોના માનમાં આજની મેચનો એક પણ બોલ ના જોવાનો નિર્ણય લીધો છે..

આજે આપણા ગ્રુપમાં ભારત-પાકિસ્તાન મેચની કોઈ અપડેટ કવર કરવામાં નહીં આવે..

#BoycottINDvPAK
🇮🇳🇮🇳 🇮🇳
👍387🫡18148😱12🍌8👏5👎4🔥4😁3🦄32
ઓસ્ટ્રેલિયા A સામે રમાનાર વનડે સિરીઝની પહેલી મેચ માટે ભારત A ની ટીમ..

રજત પાટીદાર કેપ્ટન 🔥💥

30
સપ્ટેમ્બરથી શરૂ થશે સિરીઝ..
193👍6👎5🔥5🏆4🥰1
Captain celebrating Birthday 🥳🎉
248🎉21👍11🖕1
કેપ્ટન પાટીદાર 🔥💥

IPL 2025 જીત્યા બાદ હવે કેપ્ટન રજત પાટીદાર દુલીપ ટ્રોફી પણ જીત્યા..

સાઉથ ઝોનને 6 વિકેટે હરાવી સેન્ટ્રલ ઝોનની ટીમ બની ચેમ્પિયન..
190🔥12😱4🥰1
બે ભાઈ - બંને તબાહી 🥶💥
424🔥62🤷‍♂16🤔5👍4💩3💯3🖕1
Media is too big
VIEW IN TELEGRAM
Karan Aujla in stands, Stake bettors in profits 💥 Match ka asli high yahi tha! 🏏🔥

Play now & win now on Stake.

Click on the link and join now 👉
https://stake.games/?offer=ishancp&c=ishancp

(18+ Only)
33👍5💩3
MIYA MAGIC 😍

ઇંગ્લેન્ડ સામેની ટેસ્ટ સિરીઝમાં કરેલા જોરદાર પ્રદર્શન બાદ,

DSP સિરાજ બન્યા ઓગસ્ટ 2025 ના ICC PLAYER OF THE MONTH ❤️🔥
👍241🔥6647🥰76
UAE સામે ઓમાન હારતા ભારતીય ટીમ એશિયા કપ 2025 ના સુપર 4 માં પહોંચી.. 🇮🇳🇮🇳

#AsiaCup2025
232🏆31🔥10🎉8🫡2
Dream11 ના ગયા પછી એપોલો ટાયર બની શકે છે ભારતીય ટીમના નવા જર્સી સ્પોન્સર..

3 વર્ષ માટે 579 કરોડની ડીલ થઈ હોવાની વાત..
248🔥24🍾16🤣7👎5😈4🍌3🥰2
આજે ભારત અને ઓસ્ટ્રેલિયા મહિલા ટીમો વચ્ચે બીજી વનડે..

પહેલી વનડેમાં ઓસ્ટ્રેલિયાએ ભારતને હરાવ્યું હતું..
116💔13👎2🔥2
Play now & win now on Stake.

Click on the link and join now 👉
https://stake.games/?offer=ishancp&c=ishancp

(18+ Only)
34👍4
સ્પિનના જાદુગર રવિ અશ્વિનને જન્મદિવસની ખૂબ ખૂબ શુભકામનાઓ..

Happy Birthday, Anna 🎉
215🥰11