Ishan Joshi - ક્રિકેટપ્રેમી
33.1K subscribers
4.67K photos
269 videos
7 files
1.33K links
ગુજરાતીમાં ક્રિકેટને લગતી તમામ માહિતી 💙🏏

Stake Code - ishancp

Register Link 👇🏻
https://stake.games/?offer=ishancp&c=ishancp

For Promotions: biz@joshimedia.in
Download Telegram
શું લાગે છે કોણ કરશે જીતથી શરૂઆત..??
India કે England 🔥

કરી દો તમારી રીતે HAA કે NAA 😍🔥

https://haanaa.com/download/ISHAN11

Refer Code - ISHAN11
55👍3🤷‍♂2🤷1
Captain 🤝 Vice Captain
🔥35146🏆11🤡7👎4💋3👍2😁2👻2🥰1💩1
Predict કરો અને જીતો 999/- 🤩💰

ભારત-ઈંગ્લેન્ડ વચ્ચે રમાનારી 5 મેચની ટેસ્ટ સિરીઝમાં,

A. સૌથી વધારે રન..??
B. સૌથી વધારે વિકેટ..??
C. Player of the Series?

ત્રણેય સવાલોના સાચા જવાબ આપનારમાંથી 1 લકી વિનરને મળશે 999/- 😍🤑

(પહેલી મેચ ચાલુ થયા બાદ આપેલા અને એડિટ કરેલા જવાબ ગણવામાં નહિ આવે.)

👇🏻 જવાબ આ રીતે લખવો..

A. રૂટ
B. સિરાજ
C. સ્ટોક્સ
122👍9💩4👏1
GREEN TOP 💥

આવતીકાલ થી શરૂ થઈ રહેલી ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચેની પહેલી ટેસ્ટ માટેની પિચ..
187😁12🔥10🍌7
ભારત- ઈંગ્લેન્ડ વચ્ચે રમાનારી ટેસ્ટના સેશન ટાઈમિંગ..

1st Session:
3.30 to 5.30 pm

2nd Session:
6.10 to 8.10 pm

3rd Session:
8.30 to 10.30 pm
👍20837💯12🔥4🌚3😁1
2 Legends, 1 Frame

The Anderson - Tendulkar Trophy 🏆

ભારત ઇંગ્લેન્ડ વચ્ચે રમનાર ટેસ્ટ સિરીઝ બંને દેશોના દિગ્ગજ ખેલાડી એન્ડરસન-તેંડુલકર ટ્રોફી તરીકે ઓળખાશે..
242🔥16❤‍🔥8
ટેસ્ટ ક્રિકેટમાં આજથી નવા યુગની શરૂઆત.. 🔥

વિરાટ કોહલી, રોહિત શર્મા, અશ્વિન જેવા અનુભવી ખેલાડીઓ વગર ભારતની યુવા ટીમની નવી સફર શરૂ.. 🏏

ગાંગુલી, કુંબલે, દ્રવિડ, ધોની, કોહલી, રોહિત પછી હવે શુભમન ગિલ ઉપર ટેસ્ટ ટીમની જવાબદારી..

#ENGvsIND
255🔥26🤡7🥰5
ભારતની બહાર “SENA દેશો” માં ઈંગ્લેન્ડ સામે રમનારા ભારતીય બેટ્સમેનોની એવરેજ..

ઋષભ પંત- સૌથી વધારે..
શુભમન ગિલ - સૌથી ઓછી..
207😭38🔥5😁5🥰4
FREE GIVEAWAY CONTEST 🤩🔥

ફૂલ થઈ જાય એ પહેલા કરી લેજો અત્યારે જ જોઇન..👇🏻🤑

https://vision11.in/download/ISHAN11

Refer Code = ISHAN11
32🥰1
સાઈ સુદર્શન કરશે DEBUT!

#ENGvsIND
286🔥23👍10❤‍🔥8💩5🌚3
TOSS UPDATE:

ઈંગ્લેન્ડની ટીમે ટોસ જીતીને બોલિંગ કરવાનો નિર્ણય કર્યો..
👍153😁169🙏6
India Playing11 💥
🔥190🗿249👍1
Ready. Set. Go.
🔥21118👍2
WICKET!

કે એલ રાહુલ 42 રન કરી આઉટ..
IND: 91/1
💔197👏3426
DUCK!

સાઈ સુદર્શન 4 બોલમાં 0 પર આઉટ..

IND: 92/2
💔461😭40🤡25💩7🤨7👏6😁63👎3👨‍💻2🔥1
Lunch Break | Day 1

IND: 92/2

જયસ્વાલ અને રાહુલ વચ્ચે 91 રનની પાર્ટનરશીપ બાદ સળંગ 2 વિકેટો પડતા ઇંગ્લેન્ડનું કમબેક..

#ENGvsIND
120😢50👍9🔥2
FIFTY!

યશસ્વી જયસ્વાલએ પહેલી જ ઇનિંગમાં ફટકારી ફિફ્ટી..

50*(96)
228🥰19👍7😈7