Ishan Joshi - ક્રિકેટપ્રેમી
52K subscribers
4.56K photos
264 videos
7 files
1.31K links
ગુજરાતીમાં ક્રિકેટને લગતી તમામ માહિતી 💙🏏

Stake Code - ishancp

Register Link 👇🏻
https://stake.games/?offer=ishancp&c=ishancp

For Promotions: biz@joshimedia.in
Download Telegram
આજે રાત્રે સૂતા પહેલા, આપણી ભારતીય આર્મીના ભાઈઓ/બહેનો ઉપર ભગવાનના આશીર્વાદ માટે આભાર માનવાનું ભૂલશો નહીં...🙏🏻

લાબું ચાલશે પણ જીત આપણી નક્કી છે!

भारतीय सेना जिंदाबाद।
🇮🇳🇮🇳
👍399🫡24651🙏20🔥7👏6👎2😎2
આતંકીસ્તાનના PM ના ઘરની નજીક વાત પહોંચી છે.. 🔥
🔥308😁68👍23🥱7🤷43🤔1
હજુ સુધી IPL કેન્સલ થઈ ગઈ, મેચો રદ્દ થઈ ગઈ એવા કોઈ ઓફિશિયલ સમાચાર નથી.. એટલે અફવાઓથી દૂર રહેવું..

આગળની પરિસ્થિતિ જોઈને નિર્ણય લેવામાં આવશે..
👏238👍74🥰10🔥86👎3
This media is not supported in your browser
VIEW IN TELEGRAM
મોદીજી to આતંકીસ્તાન..!!! 🤣
🤣256😁17👍11🤪6🙉4🤓21🔥1
🚨 ITS OFFICIAL 🚨

ભારત અને પાકિસ્તાન વચ્ચે વધતા લશ્કરી તણાવને કારણે IPL 2025 SUSPEND કરવામાં આવી..
👍253💔124😢117😭58😱31🔥11😁6😨5🥰32
Ishan Joshi - ક્રિકેટપ્રેમી
🚨 ITS OFFICIAL 🚨 ભારત અને પાકિસ્તાન વચ્ચે વધતા લશ્કરી તણાવને કારણે IPL 2025 SUSPEND કરવામાં આવી..
સસ્પેન્ડ થઇ છે ભાઈઓ, રદ્દ નઈ..

જો બધું બરાબર રહ્યું તો આ વર્ષે જ બાકીની મેચો રમાડીને પુરી કરવામાં આવશે..
👍337😁33😢19🫡18🥰12👌81
This media is not supported in your browser
VIEW IN TELEGRAM
ફક્ત 1 અઠવાડિયા માટે ફિલહાલ IPL ને સસ્પેન્ડ કરવામાં આવી છે..

આગળ પરિસ્થિતિથી કેવી રહે છે એ જોઈને બાકીની મેચો માટે નવું ટાઈમટેબલ જાહેર કરવામાં આવશે…

#IPL2025
👍250😭369🤷8❤‍🔥5
This media is not supported in your browser
VIEW IN TELEGRAM
આજે પણ નાપાક આતંકિસ્તાનનો જમ્મુ કાશ્મીર ઉપર ડ્રોન દ્વારા હુમલો…

જોકે ભારતીય સેના દ્વારા તાબડતોડ તોડી પાડવામાં આવી રહ્યા છે..
🔥189🤬31👍206🥰6
This media is not supported in your browser
VIEW IN TELEGRAM
Predict and win now on Stake.

Click on the link and join now 👉
https://stake.games/?offer=ishancp&c=ishancp

#Ad (18+ Only)
(Play Responsibly)
👍26💩7
🚨 BIG BREAKING 🚨

પહેલા રોહિત ભાઈ અને હવે કોહલી..??

ઇન્ડિયન એક્સપ્રેસ
સમાચારના રિપોર્ટ પ્રમાણે,

વિરાટ કોહલીએ પણ ટેસ્ટ ક્રિકેટમાંથી નિવૃત્તિ લેવાના નિર્ણયની જાણ BCCI ને કરી દીધી છે. 😢😢

જોકે આવનારી ઇંગ્લેન્ડની મહત્વપૂર્ણ ટેસ્ટ સિરીઝને ધ્યાનમાં રાખીને, BCCIએ તેમને પુનર્વિચારણા કરવા વિનંતી કરી છે.

હવે છેલ્લો નિર્ણય વિરાટ કોહલીનો હશે..
💔554👍44😢3114❤‍🔥5👌5😭5🤷‍♂4😁3👏1
હેંડ્યા જ આવે છે.. 🤡

ગુજરાતની કચ્છ બોર્ડર ઉપર ભારતીય સેનાએ આતંકિસ્તાનના 6 ડ્રોન ધ્વસ્ત કર્યા..!

4 by Naliya IAF
2 by Bhuj IAF

🇮🇳🇮🇳🇮🇳
🔥157🫡57👍1911🤬3😁2
This media is not supported in your browser
VIEW IN TELEGRAM
ધમકી સાંભળો.. મોઢાના એક્સપ્રેશન જુવો.. 😂😂

…….. फटे तो फटे,
नवाबी ना घटे
🤡
🤡242🤣84😁15👍9💩9👎71🥱1
This media is not supported in your browser
VIEW IN TELEGRAM
POWER AND ACTION OF INDIAN ARMY 🇮🇳🇮🇳
173🫡31🔥20👍13🥰6
This media is not supported in your browser
VIEW IN TELEGRAM
જામનગર Update..!!

"નાગરિકોને સાર્વજનિક સ્થાનો પર ન જવા અપીલ!
પ્રશાસન કોઈપણ સ્થિતિ સાથે બાથ ભીડવા તૈયાર છે."

- કલેક્ટર, જામનગર
👍12011👏5👨‍💻3
🚨 યુદ્ધવિરામ 🚨

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું કે, મને જાહેરાત કરતા આનંદ થાય છે કે ભારત અને પાકિસ્તાન સંપૂર્ણ અને તાત્કાલિક યુદ્ધવિરામ માટે સંમત થયા છે.
👍364💔67🤣28🤬129🍾6😁4🥰3
🚨 IPL 2025 IS BACK 🚨

આવતા અઠવાડિયાથી IPL શરૂ થાય તેવી પુરે પૂરી શક્યતા..

જલ્દી જ જાહેર થશે નવું ટાઈમટેબલ..
👍386🔥3521🥰19💔5🙈5😁4👎3