જો હવે હાર્દિક પંડ્યા વિરૂદ્ધ કોમેન્ટ અથવા નારા લગાવ્યા તો સીધા સ્ટેડિયમની બહાર.. 😇
હાર્દિક પંડ્યા જ્યારથી મુંબઈના કેપ્ટન બન્યા છે ત્યારથી જ સતત મુંબઈ અને ગુજરાતના ફેન્સ તેમને ટ્રોલ કરી રહ્યા છે. અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં પણ ચાહકોએ પંડ્યાનો હુરિયો બોલાવ્યો હતો.
ચાહકોના વર્તમાન ગુસ્સાથી વાકેફ, મુંબઈ ક્રિકેટ એસોસિએશન (MCA) એ ટ્રોલિંગને રોકવા માટે હવે રચનાત્મક પગલાં લીધાં છે એવું કહેવાય છે.
લોકમત મરાઠી અનુસાર, મુંબઈ ક્રિકેટ એસોસિએશન (MCA) વાનખેડે ખાતે રમાનારી મેચોમાં સુરક્ષાને મજબૂત બનાવી છે. ચાલુ મેચ દરમિયાન ભીડ પર નજીકથી નજર રાખવામાં આવશે.
પંડ્યાને હેરાન કરતી અથવા ટ્રોલ કરતી કોઈપણ વ્યક્તિ પકડાશે તો તેમની અટકાયત અથવા સ્ટેડિયમમાંથી સંભવિત રીતે બહાર કાઢવામાં આવશે.
જોકે રાજસ્થાન રોયલ્સ સામે મુંબઈની પ્રથમ ઘરઆંગણાની મેચમાં રોહિત શર્માના ફેન્સ હાર્દિકને ટ્રોલ ના કરે એવું લાગતું નથી..
શું લાગે છે, ક્યાં સુધી ચાલશે આ રોહિત vs હાર્દિક?

👍39🤬7❤3
Ishan Joshi - ક્રિકેટપ્રેમી
આજની મેચ: GT vs SRH 🌟 Winner Prediction: GT ❤️ C/Vc: ગિલ, રાશીદ, ક્લાસીન, હેડ
As Predicted ગુજરાત ટાઈટન્સ 💙
👍13
હાર્દિક પંડ્યાની કેપ્ટનશીપને લઈને મોટા સમાચાર 🚨
https://www.instagram.com/p/C5M-tWcyKlA/?igsh=MW51b2x4c3JraTI1OA==

😁17