Ishan Joshi - ક્રિકેટપ્રેમી
35.9K subscribers
5.62K photos
314 videos
9 files
1.47K links
ગુજરાતીમાં ક્રિકેટને લગતી તમામ માહિતી 💙🏏

Stake Code - ishancp

Register Link 👇🏻
https://stake.games/?offer=ishancp&c=ishancp

For Promotions: biz@joshimedia.in
Download Telegram
Focus11 ઉપર મળી રહ્યા છે Rs. 10,000 સુધીના Giveaway 🤩🚀

GST FREE 💯 FULL DEPOSIT 💰

1 CLICK INSTANT WITHDRAWAL 🏧

મારી લિંકથી જોઈન થઇ જાઓ અને મેળવો 500/- પાક્કા 🌟

👉🏻 The https://api.focus11.net//download/ISHAN11

👉🏻 Refer code - ISHAN11
👍1
રાજસ્થાન રોયલ્સે ટૉસ જીતીને પહેલા બોલિંગ કરવાનો નિર્ણય લીધો..

પીચ રિપોર્ટમાં લારાએ કહ્યું, સ્પિનર્સ ઈફેક્ટિવ નહીં રે, હાઇ સ્કોરિંગ મેચ થવાની શક્યતા..

રાજસ્થાનમાં સંદીપ શર્મા ટીમમાં નથી..
2
ફેન્ટસીમાં રોહિતને કેપ્ટન બનાવેલાનું “મોયે મોયે” કરતો બોલ્ટ 😂😂
😁19👍1
રાજસ્થાન રોયલ્સને જીતવા ફક્ત 126 રનનો ટાર્ગેટ..

મુંબઈ તરફથી કેપ્ટન હાર્દિક પંડ્યાએ માર્યા સૌથી વધારે 34 રન..

શું લાગે છે કેટલી ઓવરમાં પૂરું કરશે?
🎉6👍2
This media is not supported in your browser
VIEW IN TELEGRAM
જ્યારે ટૉસ વખતે સંજય માંજરેકરે કહેવું પડ્યું, “BEHAVE” 😑

🎥 JioCinema
😁11
This media is not supported in your browser
VIEW IN TELEGRAM
હાર્દિક પંડ્યાને ટ્રોલ કરતા ફેન્સને રોહિત શર્માએ ચાલુ મેચ દરમિયાન શાંતિ રાખવાનું કહ્યું..

🎥 Jio Cinema, IPL
4
ચાલુ મેચમાં ફેન ગુસ્યો સ્ટેડિયમમાં 😑

રોહિત ભાઈ ના રિએક્શન… 👇🏻👇🏻

https://www.instagram.com/reel/C5Og20AymG7/?igsh=OWhleWdneDVmNXo0
👍2
2 એપ્રિલ, 2011 🌟

13 વર્ષ પહેલા આજના જ દિવસે ભારતીય ટીમે ઈતિહાસ રચ્યો હતો..

આપણે તો જીત્યા બાદ અમદાવાદના બધા રોડ પર જશ્ન મનાવ્યું હતું, હજુ યાદ છે..

તમે કયા હતા અને કેવી રીતે કર્યું હતું સેલિબ્રેટ..??
👍14
FREE માં જોઇન કરી લો,
10,000નું કોન્ટેસ્ટ 🤩🔥

આપણી લિંકથી જોઈન થઇ જાઓ અને મેળવો 500/- પાક્કા 🌟

👉🏻 The https://api.focus11.net//download/ISHAN11

👉🏻 Refer code - ISHAN11
👍9
આજે ફરી મળી ગયા ગુજરાતના ટાઈટન્સ અમદાવાદના અર્બન ચોકમાં..

https://www.instagram.com/reel/C5RJ9wQv42Y/?igsh=NzNkaXVwY3V1aTV4
રામનવમીની ઉજવણીના લીધે IPLની 2 મેચોની તારીખમાં ફેરફાર કરવામાં આવ્યો છે જેમાં અમદાવાદમાં રમાનાર ગુજરાતની મેચનો પણ સમાવેશ થાય છે.

17 એપ્રિલ, 2024 એ રમાનાર કોલકાતા નાઈટ રાઈડર્સ vs રાજસ્થાન રોયલ્સની મેચ ઈડન ગાર્ડન્સ, કોલકાતા ખાતે, હવે એક દિવસ પહેલા, 16 એપ્રિલ, 2024ના રોજ રમાશે.

જયારે ગુજરાત ટાઇટન્સ અને દિલ્હી કેપિટલ્સ વચ્ચેની મેચ, જે 16 એપ્રિલ, 2024 ના રોજ, અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં યોજાવાની હતી, તે હવે 17 એપ્રિલ, 2024ના રોજ રમાશે.

આ નિર્ણય કોલકાતાની સ્થાનિક પોલીસ દ્વારા 17 એપ્રિલના રોજ રામનવમીની ઉજવણી અને આગામી સામાન્ય ચૂંટણીઓને અનુરૂપ પૂરતી સુરક્ષા પૂરી પાડવામાં અસમર્થતા અંગે ઉઠાવવામાં આવેલી ચિંતાઓને કારણે લેવામાં આવ્યો છે.
👍20
ભાઈઓ..
તમારા માટે બીજું મસ્ત પ્લેટફોર્મ લઇને આવી ગયો છું.. 🚀

આવી જાઓ ફટાફટ Vision11 ઉપર ...

50,000 નું કોન્ટેસ્ટ FREE માં જોઈન કરવા મળે છે..

Yes, બિલકુલ FREE ..!! 🤩

આપણે તો કરી લીધું છે ડાઉનલોડ..

👉🏻 https://vision11.in/download/ISHAN11

Referral Code: ISHAN11
👍31
ખબર છે ને Vision11 ચેન્નાઈ સુપર કિંગ્સનું ઓફિસિયલ ફેન્ટસી Partner છે 💥🚀

ફટાફટ કરી લો ડાઉનલોડ અને FREEમાં 50,000 નું કોન્ટેસ્ટ જોઇન કરી લો..
👇🏻👇🏻

👉🏻 https://vision11.in/download/ISHAN11

Referral Code: ISHAN11
👍1
સાથે સાથે જ Focus11 ઉપર પણ 10,000 રૂપિયા જીતવાનું કૉન્ટેસ્ટ આજે FREE માં ચાલી રહ્યું છે..

ફટાફટ ડાઉનલોડ કરી દો યાર, FREEમાં જોઇન કરવા મળે છે એમા રાહ શુ જોવાની…

👉🏻 The https://api.focus11.net//download/ISHAN11

👉🏻 Refer code - ISHAN11
👍1
Total Rs. 60,000 FREE GIVEAWAY 🤩🔥

🚀 Vision11 🚀

👉🏻 https://vision11.in/download/ISHAN11

Referral Code: ISHAN11

🚀 Focus11 🚀

👉🏻 The https://api.focus11.net//download/ISHAN11

👉🏻 Refer code - ISHAN11
👍1🥰1
આજની મેચ:
DC vs KKR 🌟

Winner Prediction:
Delhi Capitals 💙

મોકલો તમારી ટીમ 🚀
ટીમ મીટિંગમાં મોડા પહોચવાની સજા.. 😇
😁111👍1
KKR ટૉસ જીતીને પહેલા બેટિંગ કરવાનો નિર્ણય લીધો..