Ishan Joshi - ક્રિકેટપ્રેમી
33.2K subscribers
4.67K photos
269 videos
7 files
1.33K links
ગુજરાતીમાં ક્રિકેટને લગતી તમામ માહિતી 💙🏏

Stake Code - ishancp

Register Link 👇🏻
https://stake.games/?offer=ishancp&c=ishancp

For Promotions: biz@joshimedia.in
Download Telegram
ઓસ્ટ્રેલિયાના કેપ્ટન પેટ કમિન્સ ચેમ્પિયન્સ ટ્રોફીમાંથી બહાર થઈ જાય તેવી શક્યતાઓ..

સ્મિથ અથવા ટ્રેવિસ હેડ બની શકે કેપ્ટન..

#ChampionsTrophy
😁136👍23🖕108😢6
• ભારતની Playing11 કેવી રહેશે?
• કયા જોવા મળશે વન ડે મેચો.??
ગિલ કે જયસ્વાલ કોણ કરશે ઓપન?

👇🏻👇🏻

https://www.instagram.com/reel/DFp7aHItUjG/?igsh=em5vNWdkYjF1eDJr

ભારત ઈંગ્લેન્ડ વચ્ચે 3 મેચની વનડે સિરીઝ વિશે બધું જ જાણો આ વીડિયોમાં…
👍70🔥114
પ્રેડિક્ટ કરો અને જીતો 300/- 🤩💰

ભારત-ઇંગ્લેન્ડ વચ્ચે રમાનાર 3 મેચની ODI સિરીઝમાં,

1. Most Runs -
2. Most Wickets -
3. Player of the Series -

ત્રણેય સવાલના સાચા જવાબ આપનાર માંથી 1 લકી વિનરને મળશે 300/- 🤩

👇🏻 જવાબ આ રીતે લખવા 👇🏻
1. Gill
2. Varun
3. Gill

પહેલી મેચ ચાલુ થઈ ગયા પછી આપેલા અને Edit કરેલા જવાબ ગણવામાં નહીં આવે..
👍13012😁8👎2🤬2🏆2👏1
ચેમ્પિયન્સ ટ્રોફી 2025 માટે પાકિસ્તાનની ટીમ..
🤡257🤣47👍43💩37🖕17👎7🔥6👏3
નાગપુરમાં રમાનાર ભારત ઈંગ્લેન્ડ વચ્ચેની પહેલી વનડે માટે ખાસ વિડીયો આવી ગયો છે..

👇🏻👇🏻

https://yt.openinapp.co/5iz35
https://yt.openinapp.co/5iz35

વીડિયો જોઈને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નઈ હો..
👍64🔥11🥰1
શુભમન ગિલ 💥
વન ડેમાં No. 3

અભિષેક શર્મા 🔥
T20 માં No. 2

યશસ્વી જયસ્વાલ 💥
Test માં No. 4
👏209👍38🔥3225🥰9😱2🍌2🖕2💩1
New India Jersey 🤩🇮🇳
393🤩37👍24🔥16👌12💩6🕊4🥰3🍌2😈2😁1
King is READY 🤩💥
381🔥70💩22👍11🤩9🥰5😘5😱4👌4🙉3🤷‍♂2
Ishan Joshi - ક્રિકેટપ્રેમી pinned «અમદાવાદમાં રમનારી વન ડે મેચની ટિકિટો બુક કરવા માટેની લિંક.. 👇🏻👇🏻 https://in.bookmyshow.com/sports/england-tour-of-india-india-vs-england-3rd-odi/ET00431076»
ભારતીય ટીમ તૈયાર.. 🇮🇳🇮🇳
337🔥49👍26🤷‍♂7😁5😘5🖕4🤬3😎2
યશસ્વી જયસ્વાલ અને હર્ષિત રાણા કરશે આજે પહેલી વનડેમાં ડેબ્યૂ…
👍16123🔥11👎3
ઈંગ્લેન્ડની ટીમે ટોસ જીતીને પહેલા બેટિંગ કરવાનો નિર્ણય કર્યો..

વિરાટ કોહલી ફિટ ના હોવાથી પહેલી વનડે માંથી બહાર..
👍140💔54😁7😱2
ભારતીય ટીમની Playing 11 💥🔥
👍16326🔥18👎7😨7🤬3😁2
🚨 BREAKING 🚨

ચેમ્પિયન્સ ટ્રોફી પહેલા ઓસ્ટ્રેલિયાને મોટો ઝટકો..

ઓસ્ટ્રેલિયાના વર્લ્ડકપ વિનિંગ કેપ્ટન પેટ કમિન્સ અને જોશ હેઝલવુડ ચેમ્પિયન્સ ટ્રોફી માંથી થયા બહાર..

ઓલરાઉન્ડર Stoinis એ પણ નિવૃત્તિ લેતા તેઓ ચેમ્પિયન્સ ટ્રોફીમાં નહીં રમે..
💩164🤣116👍39😱12🤩10😁9🖕5😭5👏4👎21
RUN OUT 😂

ENG: 75/1
🤣174😁19🔥14👍8🖕8💔7🫡21
WHAT A CATCH!

ENG: 77/2
👍16526🍾21🔥14💩8🫡8🥰2😁2👨‍💻1
વક્ત બદલ ગયા 😇🤩
👍144🔥31😁15👏10👎7
રવિન્દ્ર જાડેજા 🤩🔥

ENG: 111/4
👍140🔥238🥰7💩7😁3
Rana jii 🔥🔥🔥

ENG: 183/6
🔥121💔139👍4