Ishan Joshi - ક્રિકેટપ્રેમી
33.2K subscribers
4.67K photos
269 videos
7 files
1.33K links
ગુજરાતીમાં ક્રિકેટને લગતી તમામ માહિતી 💙🏏

Stake Code - ishancp

Register Link 👇🏻
https://stake.games/?offer=ishancp&c=ishancp

For Promotions: biz@joshimedia.in
Download Telegram
ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે રાજકોટમાં રમાનાર ત્રીજી T20 મેચની ટિકિટો Online બુક કરવા માટેની લિંક:

https://in.bookmyshow.com/sports/india-vs-england-3rd-t20-international-rajkot/ET00428509
👍87🔥156
આજની ટીમ તૈયાર..

🔗 Download Fantasy Yatra 👇🏻


https://refer.fantasyyatra.com/5h9Ucll6UNb?code=ISHAN

Referral Code: ISHAN
👍538👎6🤨3🔥2
ભારતની ટીમે ટોસ જીતીને પહેલા બોલિંગ કરવાનો નિર્ણય કર્યો.
👍141🔥215
મોહમ્મદ શમી પહેલી T20 મેચની Playing 11 માં નહિ..
😢255🤬73👏15😱11🤔75👍5👎4🔥3
Team India Playing 11 🔥
👍117🔥26👎3
ચાલો ઉપડ્યા એક તો... 💥

ENG: 0/1
149🔥26👍15🗿8😱7🤡5👏2
અર્શદીપ સિંહ 🔥🔥
🔥14918👍9👏7😁3
FIFTY for JOSS!!

IPL માં રમજો ભાઈ આને કઈએ, અત્યારે નઈ 😇🤣
🤣20254👍20💯16🔥8😁6🤯4
RCB પ્લેયર્સ માટે સારો દિવસ લાગતો નથી.. 😇😅

Salt 🦆
Livingstone 🦆
Bethell 7(14)
🤣206🤡68👍41😢36💩14😁1
ઈંગ્લેન્ડની ટીમ 132 રન પર ઓલઆઉટ..

વરુણ ચક્રવર્તીએ 3, અક્ષર હાર્દિક અને અર્શદીપે લીધી 2-2 વિકેટ..

શું લાગે છે કેટલી ઓવરમાં ચેઝ કરી લઈશું??
👍125🔥15🥰7
વાંધો નઈ આવે ને..?? 🙃
😢177👍61🔥2913😨7👎5
🔥193👍3521🏆15👏7
• શું મોહમ્મદ શમી હજુ ફિટ નથી..??
• કેમ થયું RCB ટ્રોલ..??
• અભિષેકના તોફાનમાં ઈંગ્લેન્ડ ઉડ્યું..

👇🏻👇🏻

https://youtu.be/Xq7C8M76s8o

જુવો બધું જ નવા વિડીયોમાં..
🔥709💩6👍5😁1
ROHIT SHARMA રણજીમાં 🔥

આજથી ચાલુ થયેલી જમ્મુઅને મુંબઈ વચ્ચેની મેચમાં મુંબઈ ટૉસ જીતીને બેટિંગનો નિર્ણય કર્યો..

રોહિત શર્મા અને જયસ્વાલ મેદાનમાં 🤩

Jio Cinema ઉપર જોવા મળશે લાઈવ..
🔥108👍1810😁4🤡3
ભારતીય ટીમના ક્રિકેટર્સની રણજી ટ્રોફીમાં ખરાબ શરૂઆત..

• શુભમન ગિલ: 4(8)
• રોહીત શર્મા: 3(19)
• જયસ્વાલ: 5(8)
💔344😁62🤣57😭14🤯9🍌98👍8🥴5👏3👎1
બાપુએ ખોલ્યો પંજો - 5 FER 💥🔥

રણજી ટ્રોફીની કમબેક મેચમાં દિલ્લી સામે રવિન્દ્ર જાડેજાએ 66 રન આપી 5 વિકેટ લીધી..
213🔥40🤩16👍10👎1
રણજીમાં બાપુનો કમાલ.. 💥🔥

પહેલી ઈનિંગમાં 5 અને બીજી ઇનિંગમાં 7 વિકેટ સાથે રવિન્દ્ર જાડેજાએ મેચમાં કુલ 12 વિકેટો લીધી..

અને બેટિંગમાં પણ 38 રન કરી બન્યા પ્લેયર ઓફ ધ મેચ..
166🔥33👍14🤡2