Ishan Joshi - ક્રિકેટપ્રેમી
33.1K subscribers
4.67K photos
269 videos
7 files
1.33K links
ગુજરાતીમાં ક્રિકેટને લગતી તમામ માહિતી 💙🏏

Stake Code - ishancp

Register Link 👇🏻
https://stake.games/?offer=ishancp&c=ishancp

For Promotions: biz@joshimedia.in
Download Telegram
21 માર્ચથી શરૂ થશે IPL 2025 🔥💥

25 May
રમાશે ફાઈનલ.. પહેલી અને ફાઈનલ બંને મેચો કોલકાતાના ઇડન ગાર્ડનમાં રમાશે..

(Via ESPN Cricinfo)
👍16930🍾9🥰4👏4🎉3🎃3🔥1
🚨 IT’S OFFICIAL 🚨

શ્રેયસ ઐયર બન્યા પંજાબ કિંગ્સના નવા કેપ્ટન 🔥💥

#IPL2025
274👍35🔥14👌7👎6👏5🫡53
Special Offer On A Special Occasion 🤩

મેળવો 5% Real FREE Cash તમારા ડિપોઝિટ ઉપર 🤑🤩👇🏻

https://exchange22.com/app/download/ISHAN
🔥29👍7💩3🥰2🕊21
Champions Trophy 2025 માટે ઓસ્ટ્રેલિયાની 15 પ્લેયર્સની ટીમ જાહેર:

Cummins (c), Steve Smith, Travis Head, Maxwell, Alex Carey, Ellis, Hardie, Josh Hazlewood, Josh Inglis, Marnus Labuschagne, Mitchell Marsh, Matt Short, Mitchell Starc, Marcus Stoinis, Adam Zampa

છેલ્લે 2009માં તેઓ ચેમ્પિયન્સ ટ્રોફી જીત્યા હતા.
💩192👍43🤬13🔥127🤮4😭4😎1
Champions Trophy 2025 માટે સાઉથ આફ્રિકાની ટીમ:

Bavuma (C), Stubbs, Shamsi, Tony de Zorzi, Dussen, Ngidi, Rickelton, Miller, Markram, Mulder, Klaasen, Maharaj, Jansen, Rabada, Nortje
👏139👍27💩20👌76👎3🤮2
Champions Trophy 2025 માટે Englandની ટીમ 🔥

Jos Buttler (c), Jofra Archer, Gus Atkinson, Jacob Bethell, Harry Brook, Brydon Carse, Ben Duckett, Jamie Overton, Jamie Smith, Liam Livingstone, Adil Rashid, Joe Root, Saqib Mahmood, Phil Salt, Mark Wood
👍131🔥199🤔9👌2👏1
Champions Trophy 2025 માટે અફઘાનિસ્તાનની ટીમ 🌟

Shahidi (c), Zadran, Gurbaz, Sediqullah Atal, Rahmat, Ikram Alikhil, Naib, Omarzai, Nabi, Rashid Khan, Ghazanfar, Noor Ahmad, Farooqi, Farid Malik, Naveed Zadran
👍13813🔥6😁3🥰2👏2
Champions Trophy 2025 માટે ન્યુઝીલેન્ડની ટીમ 🇳🇿

Santner (c), Bracewell, Chapman, Conway, Ferguson, Matt Henry, Latham, Mitchell, O’Rourke, Phillips, Rachin Ravindra, Ben Sears, Nathan Smith, Williamson, Will Young
👍12116👏6
🐼💥
🔥479🤷‍♂5534👍21🏆11🥴8😈6🥰54💩4👌3
New Youtube Video 🚨👇🏻

https://yt.openinapp.co/j6g3q
https://yt.openinapp.co/j6g3q

IPL 2025 ની બધી જ લેટેસ્ટ અપડેટ જુવો નવા વીડિયોમાં ઉપર ક્લિક કરીને..
🔥54👍10💩822
ઉપડી ગયા કે નઈ ધાબે..??
કેવો છે પવન? 😃🤩

Have a SAFE & Happy Uttrayan 🪁
217👍2210🥱8😴8💯7😍3🍾3🎉2
ક્રિકેટ વગર થોડી ઉત્તરાયણની મજા આવે 😇🤩
236👍23🗿19🤩13❤‍🔥11👏2
અક્ષરભાઈ 💥🪁
👍290❤‍🔥3623🤩13🔥11🥰6👌5👎3
આજે રાજકોટમાં ભારત અને આયર્લેન્ડની મહિલા ટીમો વચ્ચે ત્રીજી વન ડે..

આવી જાઓ Fantasy Yatra ઉપર..


🔗 Download Fantasy Yatra 👇🏻

https://refer.fantasyyatra.com/5h9Ucll6UNb?code=ISHAN

Referral Code: ISHAN
👏28👍134
ભારતીય મહિલા ક્રિકેટ ટીમે રચ્યો ઇતિહાસ..🤩🇮🇳

ભારતના વન ડે ક્રિકેટ ઈતિહાસનો સૌથી હાઈએસ્ટ સ્કોર ફટકાર્યો.

50 ઓવરમાં આયર્લેન્ડ સામે ફટકાર્યા 435 રન 💥🔥
👍192🔥34🫡1612🗿11🥰7🤣6😱5❤‍🔥2🙏2
કેવી રહી ઉત્તરાયણ..?? 💥🪁
🔥289👍4932👎16💩16😭6🥰2🫡2😁1
This media is not supported in your browser
VIEW IN TELEGRAM
રણજી ટ્રોફી માટે તૈયારી કરી રહેલા શુભમન ગિલ.. 💥🔥

પંજાબની ટીમ તરફથી
રણજી ટ્રોફી રમતા જોવા મળશે શુભમન ગિલ..
👍22732🤣13🔥12🥰8👏7
🚨 ભારતીય ક્રિકેટ ટીમના નવા બેટિંગ કોચ 🚨

રાજકોટમાં જન્મેલા સિતાંશુ કોટક ભારતીય ટીમના નવા બેટિંગ કોચ બનશે..

તેઓ રણજી ટ્રોફીમાં સૌરાષ્ટ્રની ટીમના કોચ રહી ચુક્યા છે અને નેશનલ ક્રિકેટ એકેડમીમાં પણ બેટિંગ કોચનો અનુભવ ધરાવે છે..
👍19424🔥8🏆52
જાણો ક્રિકેટની એક લીગના આ જોરદાર નિયમ વિશે..

👇🏻👇🏻

https://www.instagram.com/reel/DExGPLgyNVN/?igsh=ZXZhMXQyaTgxNm9q
👍57🔥10💩7😱2