Ishan Joshi - ક્રિકેટપ્રેમી
33.2K subscribers
4.67K photos
269 videos
7 files
1.33K links
ગુજરાતીમાં ક્રિકેટને લગતી તમામ માહિતી 💙🏏

Stake Code - ishancp

Register Link 👇🏻
https://stake.games/?offer=ishancp&c=ishancp

For Promotions: biz@joshimedia.in
Download Telegram
Tea Break | Day 1

53 ઓવર બાદ ઓસ્ટ્રેલિયાનો સ્કોર 176/2

બુમરાહ અને જાડેજાની 1-1 વિકેટ..
👍103😱21🤣8🔥53
ટ્રેવિસ હેડ - DUCK 😂💥
🔥224🤣166🍌27👍20😁19🫡19🖕12😭6👎5🤪4🗿1
237/2 to 246/5

Jassi Magic 💥🇮🇳
👍185🔥63🗿45😈1073🥰3
પહેલા દિવસની રમત પૂરી..

ઓસ્ટ્રેલિયાનો સ્કોર: 311/6

લાબુશેન- 72(145)
સ્મિથ- 68*(111)
કોન્સ્ટાસ- 60(65)
ખ્વાજા- 57(121)

જસપ્રીત બુમરાહે સૌથી વધારે 3 વિકેટ લીધી..
👍169🤡19🆒9🥰7😁5🤔5
ICC દ્વારા વિરાટ કોહલીની 20% મેચ ફી કાપવામાં આવી..
🤬298👍79🤡16👎15😁8🤔7🤓7🔥32🥰2🤯2
શુભમન ગિલ કેમ થયા બહાર…??
કોહલી કોન્સ્ટસની બબાલ..

👇🏻👇🏻

https://yt.openinapp.co/i51i2
https://yt.openinapp.co/i51i2

જુવો બોક્સિંગ ડે ટેસ્ટની પહેલા દિવસની રમતે વિશે બધું જ નવા વીડિયોમાં..
🔥52👍9🥰5😁31🤔1
Hardik Pandya is BACK 🤩🔥

28 ડિસેમ્બરથી હાર્દિક પંડ્યા બરોડાની ટીમ તરફથી 50 ઓવરની વિજય હઝારે ટુર્નામેન્ટમાં રમવા ઉતારશે..

ચેમ્પિયન્સ ટ્રોફી પહેલા ભારતીય ટીમ માટે સારા સમાચાર 💥
🔥191👍269🤷‍♂6🥰5😁3👏2
વહેલા ઉઠીને જોવાય એવું કઈ હતું નઈ આજે 😢

AUS: 454/7
😢131👍24😁10😐4😭4🫡4🥱2
મજબૂત સ્થિતિમાં ઓસ્ટ્રેલિયા 💥

ઓસ્ટ્રેલિયાની ટીમ પહેલી ઇનિંગમાં 474 રન પર ઓલઆઉટ..

સ્ટીવ સ્મિથે ફટકાર્યા 140 રન..

જસપ્રીત બુમરાહે 4, જાડેજાએ લીધી 3 વિકેટ..
🔥72😱14💩11🥱41👍1
Rohit Sharma કરશે ઓપનિંગ 🔥

શું લાગે છે કોની કોની સદી આવી રહી છે..?
🥰73👎197🤬6👍5😁3
રોહીત શર્મા 3 રન પર આઉટ.. 😢
💩144😭68💔50🤬31👎25😢12😁8👍54👌2😡2
T20 વર્લ્ડકપ જીત્યા પછી ટેસ્ટમાં રોહિત શર્માનું પ્રદર્શન..

6, 5, 23, 8, 2, 52, 0, 8, 18, 11, 3, 6, 10, 3

14 ઈનિંગમાં ફક્ત 1 વાર 25 થી ઉપર રન વાગ્યા છે…
😢145😭28👎23🤡20🤬11😁9👍41
બરોડામાં ભારત-વેસ્ટઇન્ડિઝ મહિલા ટીમ વચ્ચે આજે ત્રીજી વનડે 🔥

🔗 Download Fantasy Yatra 👇🏻

https://refer.fantasyyatra.com/5h9Ucll6UNb?code=ISHAN

Referral Code: ISHAN
32👍5🤬1
કે એલ રાહુલ 24 રન પર આઉટ..

IND: 51/2
😭125💔72👍8🤣6🤬5😢4🥰3
Cover Drive from King 👑
❤‍🔥229🔥25🤡149👍53😈3😁2
50* for Jaiswal 💥🔥
🔥18513🍾7👍6🥰4👏3
💔
💔269😢27🤬15😭14😁7💩5🥴5👍2🔥2👎1👾1
કોહલી 36 રન કરી આઉટ..
💔227🤣48😢29😭8🤡7😱6💩43🔥3🖕3🎃1
બીજા દિવસની રમતના અંતે ભારતનો સ્કોર: 164/5

છેલ્લી 3 વિકેટો 11 જ રનમાં ગુમાવી 😢

હજુ પણ ઓસ્ટ્રેલિયાથી 310 રન પાછળ..
😭126🔥20👍17👎10🤬43🤣3